Śrīmad Bhāgavatam

મહારાજ પૃથુની યજ્ઞશાળામાં શ્રીવિષ્ણુ ભગવાનનો પ્રાદુર્ભાવ

મહારાજ પૃથુનો પોતાની પ્રજાને ઉપદેશ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

જ વીસમો અધ્યાય મહારાજ પૃથુની યજ્ઞશાળામાં શ્રીવિષ્ણુ ભગવાનનો પ્રાદુર્ભાવ કૈઝેમ ઉવાચ” ભગવાનપિ વૈકુણ્ઠઃ સાર્ક મઘવતા વિભુઃ | યશષૈ્યજ્પતિસ્તુષ્ટોષ યજ્ઞભુક્‌ તમભાષત | ૧॥। કંભગવાનુવા* એષ તેડકારપીદ્ધર્શ્ર હયમેધશતસ્ય હ | ક્ષમાપયત આત્માનમમુષ્ય ક્ષત્તુમર્હસિ | ૨! સુધિયઃ સાધવો લોકે નરદેવ નરોત્તમાઃ । નાભિકુહ્યન્તિ ભૂતેભ્યો યર્હિ? નાત્મા કલેવરમ્‌ | ૩॥ પુરુષા યદિ મુહ્યન્તિ ત્વાદેશા દેવમાયયા | શ્રમ એવ પરં જાતો દીર્થયા વૃદ્ધસેવયા | ૪।। શ્રીમૈત્રેયજી કહે છે - હે વિદુરજી! મહારાજ પૃથુએ કરેલા નવ્વાણું યજ્ઞોથી યજ્ષભોક્તા યજ્ઞેશ્વર ભગવાન વિષ્ણુને પણ ઘણો સંતોષ થયો. ઇન્દ્રની સાથે ત્યાં ઉપસ્થિત થઈને તેમણે મહારાજ પૃથુને કહ્યું. (૧) શ્રીભગવાને કહ્યું - હે રાજન્‌! તમારા સો અશ્રમેધ યજ્ઞો પૂરા કરવાના સંકલ્પમાં (ઇન્દ્રે) વિધ્ન નાખ્યું છે. હવે એ તમારી ક્ષમા ઇચ્છે છે, તમે તેમને ક્ષમા કરી દો. (૨) હે નરદેવ! જે શ્રેષ્ઠ મનુષ્યો સાધુ અને સદ્બુદ્િસંપન્ન હોય છે તેઓ બીજા જીવો સાથે દ્રોહ કરતા નથી; કારણ કે આ શરીર એ જ આત્મા નથી. (૩) જો તમારા જેવા લોકો પણ મારી માયાથી મોહિત થઈ જાય તો સમજવું જોઈએ કે દીર્ધકાળ સુધી જ્ઞાનીજનોની કરેલી સેવાનો માત્ર શ્રમ જ હાથ લાગ્યો. (૪) ૧. પ્રાચીન પ્રતમાં થ ઉવાચ’ એટલો ભાગ નથી. ૨. પ્રા. પા. - કૃતવાન્‌ સખ્ય ! 3. પ્રા. પા. - પૃથુચરિતે આશ્રમેપે | ૪ પ્રા. પા. - ઝ્હપિરુવાચ । પ. પ્રા. પા. -. ત્પતિઃ સ્વિષ્ટો! ૧. પ્રાચીન પ્રતમાં “શ્રીભગવાનુવાચ’ એટલો ભાગ નથી. ૭. પ્રા. પા. - ગહન્નાત્મકલેવરમ્‌ । 404 શ્રીમદભાગવત [અ૦ ૨૦ અતઃ કાયમિમં* વિદ્ધાનવિધાકામકર્મભિઃ । આરબ્ધ ઇતિનૈવાસ્મિન્‌ પ્રતિબુદ્ધોડનુષજ્જતે || ૫॥। અસંસક્તઃ શરીરેડસ્મિન્મુનોત્પાદિતે ગૃહે । અપત્યે દ્રવિણે વાપિ કઃ કુર્યાન્મમતાં બુધઃ ।। ૬॥ એકઃ શુદ્ધઃ સ્વયંજ્યોતિર્નિ્ગુણોડસૌ ગુણાશ્રઃ સર્વગોડનાવૃતઃ સાક્ષી નિરાત્માડડત્માડડત્મનઃ’ ય એવં સત્તમાત્માનમાત્મસ્થં વેદ પૂરુષઃ નાજ્યતેપ્રકૃતિસ્થોડપિ તદગુણૈઃ સ મયિ સ્થિતઃ | ૮॥। યઃસ્વધર્મેણ માં નિત્યં નિરાશીઃ શ્રદ્ધયાન્વિતઃ । ભજતે શનકૈસ્તસ્ય મનો રાજન્‌ પ્રસીદતિ । ૯ પરિત્યક્તગુણઃ સમ્યગ્દર્શનો વિશદાશયઃ | શાત્તિં મે સમવસ્થાનં બ્રહ્મ કૈવલ્યમશ્નુતે । ૧૦॥ ઉદાસીનમિવાધ્યક્ષં દ્રવ્યજ્ઞાનક્રિયાત્મનામ્‌ । કૂટસ્થમિમમાત્માનંયો વેદાપ્નોતિ શોભનમ્‌ 1 ૧૧॥ ભિન્નસ્ય લિન્નસ્ય ગુણપ્રવાહો દ્રવ્યક્રિયાકારકચેતનાત્મનઃ 1 દષ્ટાસુ સમ્પત્સુ વિપત્સુ સૂરયો ન વિક્રિયન્તે મથિ બદ્ધસૌહદાઃ 1૧૨ સમઃ સમાનોત્તમમધ્યમાધમઃ સુખે ચ દુઃખે ચ જિતેન્દ્રિયાશયઃ । મયોપક્લુમાખિલલોકસંયુતો વિધત્સ્વ વીરાખિલલોકરક્ષણમ્‌ | ૧૩॥ શ્રેયઃ પ્રજાપાલનમેવ રાજ્ઞો યત્સામ્પરાયે સુકૃતાત્‌૨ ષષ્ઠમંશમ્‌ | હર્તાડન્યથા હતપુણ્યઃ પ્રજાના- મરક્ષિતા કરહારોડઘમત્તિ ॥ ૧૪॥। એવં દ્વિજાગ્રયાનુમતાનુવૃત્ત- ધર્મપ્રધાનોડન્યતમોડવિતાડસ્યાઃ । કાલેન ગૃહોપયાતાન્‌ દ્રષ્ટાસિ સિદ્ધાનનુરક્તલોકઃ ॥ ૧૫॥ હ્ાસ્‍્વેન જ્ઞાની મનુષ્ષ આ શરીરને અવિધા, વાસના અને કર્મોનું જ પૂતળું સમજે છે અને તેનામાં આસક્ત થતો નથી. (૫) આ પ્રમાણે જે આ શરીરમાં આસક્ત જ નથી તે વિવેકશીલ મનુષ્ય એનાથી ઉત્પન્ન થયેલ ધર, પુત્ર, ધન વગેરેમાં પણ મમતા કેવી રીતે રાખી શકે? (૬) આ આત્મા એક, શુદ્ધ, સ્વયંપ્રકાશ, નિર્ગુણ, ગુણોનો આશ્રયભૂત, સર્વવ્યાપક, આવરણરહિત, સૌનો સાક્ષી (દ્રરા) અને બીજા આત્માથી રહિત છે; તેથી શરીરથી ભિન્ન છે. (૭) જે મનુષ્ય દેહમાં રહેલા આ આત્માને આ પ્રમાણે શરીરથી ભિન્ન જાણે છે તે પ્રકૃતિ સાથે સંબંધ રાખતો હોવા છતાં પણ તેના ગુણોથી લેપાતો નથી; કારણ કે તેની સ્થિતિ મુજ પરમાત્મામાં રહે છે. (૮) હે રાજન્‌! જે મનુષ્ય કોઈ પણ પ્રકારની કામના રાખતો નથી અને પોતાના ત ધર્મો દ્વારા દરરોજ શ્રદ્ધાપૂર્વક મારી આરાધના ચિત્ત પીરે ધીરે શુદ્ધ થઈ જાય છે. (૯) ચિત્ત શુદ્ધ થઈ જવાથી તેનો વિષયો સાથે સંબંધ રહેતો નથી તથા તેને તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય છે. પછી તો તે મારી સમતારૂપ સ્થિતિ પ્રાપ્ત કરી લે છે; આ જ પરમ શાંતિ, બ્રહ્મ અથવા કૈવલ્ય છે. (૧૦) જે મનુષ્ય એ જાણે છે કે શરીર, જ્ઞાન, ક્રિયા અને મનનો સાક્ષી હોવા છતાં પણ ફૂટસ્થ આત્મા તે બધાંથી નિર્લેપ જ રહે છે, તે મનુષ્ય કલ્યાજ્મય મોક્ષપદ પ્રાપ્ત કરી લે છે. (૧૧) હે રાજન્‌! ગુણ્રપ્રવાહ-રૂપ આવાગમન તો ભૂતો, ઇન્દ્રિયો, ઇન્દ્રિયોના અભિમાની દેવતાઓ અને ચિદાભાસ

  • આ બધાંના સમૂહ, પરિચ્છિન્ન (વષિ) લિંગશરીરનું જ થતું રહે છે; એનો સર્વના સાક્ષી આત્મા સાથે કોઈ સંબંધ નથી. મારામાં દઢ અનુરાગ રાખનારા મનુષ્યો સંપત્તિ અને વિપત્તિ પ્રાપ્ત થવા છતાં પણ ક્યારેય હર્ષ-શોક વગેરે વિકારોથી વશીભૂત થતા નથી. (૧ ર) તેથી હે વીરશ્રેષ્ઠ! તમે ઉત્તમ, મધ્યમ અને અધમ મનુષ્યો પ્રત્ધે સમભાવ રાખીને સુખ અને દુઃખને પણ એક્સરખાં સમજો તથા મન અને ઇન્દ્રિયોને જીતીને, મેં જ નિયુક્ત કરેલા મંત્રીઓ વગેરે રાજકીય મનુષ્યોની મદદથી સમસ્ત લોકોનું રક્ષણ કરો. (૧૩) રાજાનું કલ્યાણ પ્રજાનું પાલનપોષણ કરવામાં જ છે. એનાથી તેને પરલોકમાં પ્રજાના પુણ્યનો છઠ્ઠો ભાગ મળે છે. આનાથી ઊલટું, જે રાજા પ્રજાનું રક્ષણ કરતો નથી, પણ તેની પાસેથી કર વસૂલ કરતો રહે છે તેનું સઘળું પુણ્ય તો પ્રજા પડાવી લે છે અને બદલામાં તેણે પ્રજાના પાપના ભાગીદાર થવું પડે છે. (૧૪) આવું વિચારીને તમે જો શ્રેષ્ઠ બ્રાહ્મણોની સંમતિભૂત અને પૂર્વપરંપરાથી પ્રાપ્ત થયેલા ધર્મને મુખ્યત્વે ૧. પ્રા. પા. - કાવ ૨. પ્રા. પા. - સુકૃત! અ૦ ૨૦] ચોથો સ્કન્ધ 05 વરં ચ મત્‌ કગ્ચન માનવેન્દ્ર વૃણીષ્વ તેડહં ગુણશીલયત્ત્રિતઃ મખેરવૈ સુલભસ્તપોભિ- રયોગેન વા યત્સમચિત્તવર્તી । ૧૬॥ મૈત્રેય ઉર સ ઇત્થં લોકગુરુણા વિષ્વક્સેનેન વિશ્વજિત્‌ | અનુશાસિત આદેશં શિરસા જગૃહે હરેઃ | ૧૭॥ નાહં સ્પૃશન્તં પાદયોઃપ્રેમ્ણા વ્રીડિતં સ્વેન કર્મણા ! શતક્રતું પરિષ્વજ્ય વિદ્વેષં વિસસર્જ હ | ૧૮॥ ભગવાનથ વિશ્વાત્મા પૃથુનોપહતાર્હણઃ | સમુજ્જિહાનયા ભક્ત્યા ગૃહીતચરણામ્બુજઃ || ૧૯1 પ્રસ્થાનાભિમુખોડપ્યેનમનુગ્ર્હાવિલમ્બિતઃ ! પશ્યન્પવ્મપલાશાક્ષો ન પ્રતસ્થે સુહત્સતામ્‌ || ૨૦! સ આદિરાજો રચિતાગ્જલિહીરં વિલોકિતું નાશકદશ્રુલોચનઃ ! ન કિગ્ચનોવાચ સ બાપ્પવિક્લવો હદોપગુહ્યામુમધાદવસ્થિતઃ અથાવમૃજ્યાશ્રુકલા 5 વિલોકયન્‌ અતૃપટંગ્ગોચરમાહ પૂરુષમ્‌ | સ્પૃશન્તં ક્ષિતિમંસ ઉન્નતે વિન્યસ્તહસ્તાગ્રમુરક્રવિદિષઃ ॥૨૧॥। પદા ॥રર॥ જુકુરુવ(ચ વરાન્‌ વિભો ત્વદ્રદેશ્વરાદ્‌ બુધઃ કથં વૃણીતે ગુણવિક્રિયાત્મનામ્‌ ! યે નારકાણામપિ સત્તિ દેહિનાં તાનીશ કૈવલ્યપતે વૃણે ન ચ ॥૨૩॥ ન કામયે નાથ તદપ્યહૈ કર્વાચિન્‌ ન યત્ર યુષ્મચ્ચરણામ્બુજાસવઃ | મહત્તમાન્તર્દયાન્મુખચ્યુતો ૨ વિધત્સ્વ કર્ણાયુતમેષ* મે વરઃ” ॥ ર૪॥ અપનાવી લૉ છો અને કયાંય પણ આસક્ત થયા [વિના આ પૃથ્વીનું ન્યાયપૂર્વક શાસન કરતા રહેશો તો બધા લોકો તમને પ્રેમ કરશે અને થોડા જ સમયમાં તમને ઘેર બેઠાં જ સનકાદિ સિદ્ધોનાં દર્શન યશે. (૧૫) હે રાજન્‌! તમારા ગુણોએ અને સ્વભાવે મને વશ કરી લીધો છે. તેથી તમારી જે ઇચછા હોય, મારી પાસેથી તે વરદાન માગી લો. આ ક્ષમા વગેરે ગુણો વિનાનદ યજ્ઞ, તપ અથવા યોગ વડે મને પામવો એ સહેલું નથી; હું તો તેમનાં જ હૃદયમાં રહું છું કે જેમના ષિત્તમાં સમતા રહે છે. (૧૬) શ્રીમૈત્રેયજી કહે છે - ટે વિદુરજી! સર્વલોળેના ગુરુ શ્રીહરિના આ પ્રમાણે કહેવાથી વિશ્વવિજયી મહારાજ પૂુએ તેમની આશ માથે ચડાવી. (૧૭) દેવરાજ ઇન્દ્ર પોતાના કર્મથી લજવાઈને તેમનાં ચરણોમાં નમી પડવા જતા હતા વાં જ તેમને રાજાએ પ્રેમપૂર્વક છાતીએ લગાડ્યા અને મનની મલિનતા કાઢી નાખી. (૧૮) પછી મહારાજ પૃથુએ વિશ્વાત્મા ભક્તવત્સલ ભગવાનની પૂજા કરી અને કણે-ક્ષણ ઊભરાતા ભક્તિભાવમાં નિમગ્ન થઈને પ્રભ્નાં ચરણકમળો પકડી લીધાં. (૧૯) શ્રીહરિ ત્યાંથી વિદાય થવા ઇચ્છતા હતા, પણ તેમનો પૂથુ પ્રત્યે જે વાત્સલ્યભાવ હતો તેણે તેમને રોકી લીધા, તેઓ પોતાનાં કમળદળ જેવાં નેત્રોથી તેમને જોતા જ રહી ગયા અને ત્યાંથી જઈ શક્યા નહીં. (૨૦) આદિરજ મહારાજ પૃથુ પણ આંખોમાં આંસુ ભરાઈ આવવાને કારણે ભગવાનનાં દર્શન પણ કરી શક્યા નહીં અને કંઠ ગદગદ થઈ જવાને કારણે કંઈ બોલી પણ શક્યા નહીં. તેમને છાતીએ લગાડીને ઘણીવાર સુધી પકડી રહ્યા અને હામ જોડીને જેમના તેમ ઊભા જ રહી ગયા. (૨૧) શ્રીપ્રભુ પોતાનાં ચસ્બ્રકમળોથી પૃથ્વીને સ્પર્શ કરીને ઊભા હતા; તેમના હાથનો અગ્રભાગ ગુરુજીની ઊંચી કાંધ પર મૂકેલો હતો. મહારાજ પૃધુ આંખોનાં આંસુ લૂછીને, અવૃપ્ત નજરે તેમને જોતા સ્હીને આ પ્રમાણે કહેવા લાગ્યા, (૨૨) મહારાજ પૃથુ બોલ્યા - હે મોક્ષપતિ પ્રભુ! તપે વરદાન આપનારા બ્રહ્મા વગેરે દેવતાઓને પણ વરદાન આપવામાં સમર્થ છો. કોઈ પણ બુંદ્ધેમાન મનુષ્ય તમારી પાસેથી દેહાભિમાનીઓ માટે ભોગ્ય પદાર્થો કેવી રીતે માગી શકે? એ પદાર્થો તો નારકી જીવોને પલ્ર મળે જ છે. તેથી હું તે તુચ્છ પદાર્થો (વિષયો) તમારી પાસે માગતો નથી. (૨૩) મને તો તે મોક્ષપદની પણ ઇચ્છા નથી કે જેમાં મહાપુરુષોના હૃદયમાંથી તેમના મુખ દ્વારા નીકળેલો આપનાં ચરલ્રકમળોનો મકરંદ નથી - જ્યાં તમારી યશગાથા સાંભળવાનું સુખ મળતું નથી. તેથી મારી તો એ જ પ્રાર્થના ૧. પ્રા. પા. - ત્ક્લા | ૨. પ્રા. પા. - તુત 3 પ્રા. પ. - ક્કોમૃતન ૪ પ્રા પા. - ૧૧1 406 શ્રીમદભાગવત [અ૦ ૨૦ સ ઉત્તમશ્લોક મહન્મુખચ્યુતો* ભવત્પદામ્ભોજસુધાકણાનિલઃ ! સ્મૃર્તિ પુનર્વિસ્મૃતતત્ત્વર્ત્મનાં ૨ કુયોગિનાં નો વિતરત્યલં વરૈઃ | રપ॥। યશઃ શિવં સુશ્રવ આર્યસદ્ઞમે યદંચ્છયા ચોપશ્ૃણોતિ તે સકૃત્‌ | કથં ગુષ્રજ્ઞો વિરમેદ્વિના? પશું શ્રીર્યત્રવવ્રે ગુણસડગ્રહેચ્છયા | ર૬॥ અથાભજે ત્વાડખિલપૂરુષોત્તમં ગુણાલયં પદ્મકરેવ લાલસઃ1| અપ્યાવયોરેકપતિસ્પૃધોઃ કલિ- ર્ન સ્યાત્કૃતત્વચ્ચરણૈકતાનયોઃ | ૨૭! જગજ્જનન્યાં જગદીશ વૈશસં સ્યાદેવ યત્કર્મણિ નઃ સમીહિતમ્‌ | કરોષિ ફલ્ગ્વપ્યુરુ દીનવત્સલઃ સ્વ એવ ધિષ્ણ્યેડભિરતસ્ય કિં તયા | ર૮॥ ભજન્ત્યથ ત્વામત એવ સાધવો વ્યુદસ્તમાયાગુણવિભ્રમોદયમ્‌ | ભવત્પદાનુસ્મરણાદતે સતાં નિમિત્તમન્યદ્રગવન્ન વિશ્વહે ।૨૯॥ મન્યે ગિરં તે જગતાં વિમોહિની વરં વૃણીષ્વેતિ ભજન્તમાત્થ યત્‌ | વાચા નુ તન્ત્યા યદિ તે જનોડસિતઃ કથ પુનઃ કર્મ કરોતિ મોહિતઃ પ ॥ ૩૦॥ ત્વન્માયયાડદ્વા જન ઈશ ખણ્ડિતો યદન્યદાશાસ્ત ત્ઘતાત્મનોડબુધઃ । યથા ચરેદ્બાલહિતં પિતા સ્વયં તથા ત્વમેવાર્હસિ નઃ સમીહિતુમ્‌ ॥ ૩૧॥ છે કે તમે મને દસ હજાર કાન આપો, કે જેમનાથી હું તમારી લીલાઓના ગુણો અવિરત સાંભળતો જ રહું. (અને આપની કીર્તિ સાંભળતાં સાંભળતાં હું તૃપ્તિ ન પામું.) (૨૪) હે. પુલ્યકીર્તિ પ્રભુ! તમારાં ચરણકમળમકરંદ-રૂપી અમૃતકણોને લીધે મહાપુરુષોના મુખેથી જે વાયુ નીકળે છે તેનામાં જ એટલી શક્તિ હોય છે કે તે તત્ત્વને વીસરી ગયેલા અમ કુધોગીઓને ફરીથી તત્વનું જ્ઞાન કરાવી દે છે. તેથી અમને બીજાં વરદાનોની કોઈ આવશ્ધકતા નથી. (૨૫) હે ઉત્તમ- કીર્તિમાન પ્રભુ! સત્સંગમાં તમારી માંગલ્યપૂર્ણ સુકીર્તિ દૈવવશાત્‌ એક વાર પણ કોઈ પશુવત્‌ બુદ્ધિવાળો મનુષ્ય સાંભળી લે તો તે ભલેને તૃપ્ત થઈ જાય, પણ ગુશગ્રાહી મનુષ્ય તેને કેવી રીતે છોડી શકે? બધા પ્રકારના પુરુષાર્થોની સિદ્ધિ માટે સ્વયં લક્ષ્મીજી પણ તમારી સુકીર્તિ સાંભળવા ઇચ્છે છે. આથી તેઓ ખૂબ જ ઉમળકાથી ગુણોનો સંગ્રહ કરવાની ઇચ્છાથી આપને વર્યા છે. (૨૬) અત્યારે લક્ષ્મીજીની જેમ હું પણ અત્યંત ઉત્સુકતાપૂર્વક સર્વગુણોના ધામરૂપ આપ પુરુષોત્તમની સેવા જ કરવા ઇચ્છું છું, પરંતુ (કદાચ) એવું ન બને કે એક જ પતિની સેવા મેળવવાની સ્પર્ધા થવાને કારણે તમારાં ચરણકમળોમાં જ મનને એકાગ્ર કરનાર અમારા બંનેમાં ઝઘડો થઈ જાય! (૨૭) હે જગદીશ! જગજ્જનની લક્ષ્મીજીના હદયમાં મારા પ્રત્યે વિરોધભાવ હોવાની સંભાવના તો છે જ; કારણ કે તમારા જે સેવાકાર્યમાં તેમનો અનુરાગ છે તે જ સેવાકાર્ય માટે હું પણ ઉત્સુક છું; પરંતુ તમે દીનજનો પર દયા કરો છો, દીનવત્સલ છો. તેમનાં અલ્પ કર્મોને પણ વધારે કરીને માનો છો; તેથી મને આશા છે કે અમારા ઝઘડામાં પણ તમે મારો જ પક્ષ લેશો. તમે તો પોતાના સ્વરૂપમાં જ રમણ કરો છો; તમારે ભલા, લક્ષ્મીજી પાસેથી શું લેવાનું છે? (૨૮) તેથી જ નિષ્કામ મહાત્માઓ જ્ઞાનપ્રાપ્તિ થઈ ગયા પછી પણ તમારું ભજન કરે છે. તમારામાં માયાનાં કાર્ય, અહંકાર વગેરેનો સર્વથા અભાવ છે. હે ભગવન્‌! મને તો તમારાં ચરણકમળોનું ચિંતન કરવા સિવાય સત્પુરુપોનું અન્ય કોઈ જ પ્રયોજન જણાતું નથી. (૨૯) હું પણ કશીય ઇચ્છા વિના જ તમારું ભજન કરું છું. તમે મને જે કહ્યું કે “વરદાન માગો’, તે તમારી આ વાણીને તો હું સંસારના મોહમાં નાખનારી જ માનું છું. આ જ શું, તમારી વેદરૂપ વાણીએ પણ જગતને બંધનમાં જ નાખેલું છે. જો તે વેદવાલીરૂપી દોરડાથી લોકો બંધાયેલા ન હોત, તો તેઓ મોહાધીન થઈને સકામ કર્મો શા માટે કરત? (૩૦) હે પ્રભુ! તમારી માયાને લીધે જ મનુષ્ય પોતાના વાસ્તવિક રૂપ એવા તમારાથી વિમુખ થઈને ૧. પ્રા. પા. - બ્યુખાર્ખુતો 1 ૨. પ્રા. પા. - ત્ક્શા । ૩. પ્રા. પા. - વિરમેદતે 1 ૪. પ્ર. પા. - યથા ! પ. પ્રા. પા. - મોચિતઃ 1 અ૦૨૦] ચોથો સ્કન્ધ 407 કક્રેક 6૨/૨5 ઈત્યાદિરાજેન નુતઃ સ વિશ્વદંક્‌ તમાહ રાજન્‌ મથિ ભક્તિરસ્તુ તે । દિષ્ટ્યેદશી ધીર્મષિ તે કૃતા યયા માયાં મદીયાં તરતિ સ્મ દુસ્ત્યજામ્‌ । ૩૨। તત્‌ ત્વં કુરુ મયાડડદિષ્ટમપ્રમત્તઃ પ્રજાપતે । મદાદેશકરો લોક: સર્વત્રાપ્તોતિ શોભનમ્‌ ॥ ૩૩॥ મૈત્રેવ ઉર૨ ઇતિ વૈન્યસ્ય રાજર્ષેઃ પ્રતિનન્દ્યાર્થવદ્રથઃ૨ । પૂજિતોડનુગ્હીત્વૈનં ગન્તું ચક્રેડચ્યુતો મતિમ્‌ ॥ ૩૪॥। દેવર્ષિપિતૃગન્ધર્વસિદ્રચારણપન્નગાઃ । કિન્નરાપ્સરસો મર્ત્યાઃખગા” ભૂતાન્યનેકશઃ । ૩૫॥ યજ્ઞેશ્વરધિયા શજ્ઞા વાગ્વિત્તાગ્જલિભક્તિતઃ ! સભાજિતા યયુઃ સર્વે વૈકુશ્ઠાનુગતાસ્તતઃ | ૩૬॥ ભગવાનંપિ રાજર્ષેઃસોપાધ્યાયસ્ય ચાચ્યુતઃ । હશન્તિવ મનોડમુષ્ય સ્વધામ પ્રત્યપદ્યત્* ।। ૩૭॥। અદષ્ટાય મેસ નૃપઃ સન્દર્શિતાત્મને । અવ્યક્તાયષ ચ દેવાનાં દેવાય સ્વપુરં યયૌ |! ૩૮।। અજ્ઞાનવશ પત્ની-પુત્ર વગેરેની ઇચ્છા કરે છે; તોપણ જેમ પિતા પુત્રની પ્રાર્થનાની અપેક્ષા રાષ્યા વગર જ પોતાની મેળે પુત્રનું કલ્યાણ કરે છે, તેવી જ રીતે તમે પણ અમારી ઇચ્છાની અપેક્ષા રાખ્યા વગર જ જેનાથી મારું પરમ હિત થાય તે આપવાની કૃપા કરો. (3૧) શ્રીમૈત્રેવજી કે છે - આદિરાજ પૃધુએ આ પ્રમાણે સ્તુતિ કરી, તેથી સર્વસાક્ષી શ્રીઠારિએ તેમને કલ્ું - ‘હે રાજન્‌! મારામાં તમારી ભક્તિ થાઓ. મોટા સૌભાગ્યની વાત છે કે તમારું ચિત્ત આ પ્રમાણે મારામાં જોડયેલું છે. આવું થવાથી તો મનુષ્ય સહજમાં જ મારી તે માયાને પાર કરી લે છે કે જેને છોડવાનું અથવા જેના બંધનમાંથી છૂટવાનું અત્યંત મુશ્કેલ છે. હવૈ તમે સાવધાનીપૂર્વક મારી આજ્ઞાનું પાલન કરતા રહો. પ્રજાપાલક નરેશ! જે મનૃષ્ય મારી આશાનું પાલન કરે છે તેનું સર્વત્ર મંગળ થાય છે.’ (૩૨-૩૩) શ્રીમૈત્રેયજી કહે છે - હે વિદુરજી! આ પ્રમાથે ભગવાને સજર્ષિ પુના સારગર્ભિત વચનોનો આદર કર્યો. પછી પૃધુએ તેમની પૂજા કરી અને શ્રીપ્રભુ તેમના પર બધી રીતે કૃપા કરીને ત્યાંથી પ્રસ્‍્વાન કરવા તૈયાર થયા. (૩૪) મહારાજ પૃથુએ જે દેવતાઓ, ક્ષિઓ, પિતૃઓ, ગંધર્વા, ઉદ્ધો, ચારણો, નાગો, કિન્નરો, અપ્સરાઓ, મનુષ્યો અને પક્ષીઓ વગેરે અનેક જાતનાં પ્રાણીઓ તેમ જ ભગવાનના પાર્ષદો આવ્યા હતા તે બધાંનું ભગવદ્બુદ્ધિથી ભક્તિપૂર્વક, વાથી અને ધન વડે હાથ જોડીને પૂજન કર્યું. ત્યારબાદ તે બધાં પોતપોતાના સ્થાને સિધાવી ગયાં. (૩૫-૩૬) ભગવાન અચ્યુત પણ રાજા પૃથુ અને તેમના પુરોહિતોનાં ધિત ચોરીને પોતાના ધામમાં સિધાવી ગયા. (૩૭) ત્યારપછી પોતાનું સ્વરૂપ બતાવીને અંતર્ધાન થયેલા અબ્ક્ત-સ્વરૂપ દેવાધિદેવ ભગવાનને નમસ્કાર કરીને મહારાજ પૃથુ પણ પોતાની રાજધાનીમાં ચાલ્યા ગયા, (૩૮) ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુશણે પારમહંસ્યાં સંહિતાયાં ચતુર્થસ્કન્ષે વિંશોડષ્યાયઃ ૬ ॥ ૨૦॥ ચોથા સ્કન્ધ-અંતર્ગત (પૃથુથરિતમાંનો) વીસમો અધ્યાય સમાપ્ત.