ટ એકવીસમો અધ્યાય મહારાજ પૃથુનો પોતાની પ્રજાને ઉપદેશ મૈત્રેય ઉવાર મૌક્તિકૈઃ કુસુમસ્રગ્મિર્દુફૂલૈઃ સ્વર્ણતોરણેઃ | મહાસુરભિભિર્ધ્પેર્મશ્ડિતં તત્ર તત્ર વૈ1૧॥ ચન્દનાગુરતતોયાર્દ્રરથ્યાચત્વરમાર્ગવત્ । પુષ્પાક્ષતફલૈસ્તોક્મૈર્લાજૈરર્ચર્ભિરર્ચિતમ્ ॥૨॥ સવૃન્દૈ: કદલીસ્તમ્બૈઃ પૂગપોતેઃ પરિષ્કૃતમ્ ! તરુપલ્લવમાલાભિઃ સર્વતઃ સમલડકુતમ્ ॥૩॥।। પ્રજાસ્તં દીપબલિભિઃ સમ્ભૃતાશેષમક્લૈઃ | અભીયુર્મૃષ્કન્યાશ્ચ મૃષ્ટકુણ્ડલમશ્ડિતાઃ 1! ૪।। શક્ધદુન્દુભિયોષેણ બ્રહ્મયોષેણ ચર્ત્વિજામ્ । વિવેશ ભવનં વીર: સ્તૂયમાનો ગતસ્મયઃ 1! ૫॥ પૂજિતઃ પૂજયામાસ તત્ર તત્ર મહાયશાઃ | પૌરાગ્જાનપદાંસ્તાંસ્તાન્ પ્રીતઃ પ્રિયવરપ્રદઃ ॥ ૬॥ સ એવમાદીન્યનવઘચેષ્ટિતઃ કર્માણિ ભૂયાંસિ મહાન્મહત્તમઃ | શશાસાવનિમણ્ડલે યશઃ સ્ફીતં નિધાયારુરુહે પરં પદમ્ 1૭॥ કુર્વન્ સૂન 6વાચ’ તદાદિરાજસ્યચ યશો વિજૃમ્ભિતં ગુભૈરશેષૈર્ગુણવત્સભાજિતમ્ 1 મહાભાગવતઃ સદસ્પતે કૌષારવિં પ્રાહ ગૃણન્તમર્ચયન્ 1 ૮॥ ક્ષત્તા દુર ડવા સોડભિષિક્તઃ પૃથુર્વિપ્લબ્ધાશેષસુરાર્હણઃ । બિભ્રત્સ વૈષ્જવં તેજો બાહ્ોર્યાભ્યાં દુદોહ ગામ્ ॥ ૯॥ કો ન્વસ્ય કીર્તિ ન શૃણોત્યભિજો થદ્ધિક્રમોચ્છિષ્ટમશેષભૂષ શ્રીમૈત્રેયજી કહે છે - હે વિદુરજી! તે સમવે મહારાજ પૃથુનું નગર સર્વત્ર મોતીઓની સેરો, ફૂલોની માળાઓ, રંગબેરંગી વસો, સુવર્શના દરવાજા અને અત્યંત સુગંધિત ધૂપોથી સુશોભિત હતું. (૧) તેની ગલીઓ, ચોક અને રસ્તાઓ યંદન અને અગરુના જળથી સીંચવામાં આવ્યાં હતાં તથા નગરને પુષ્ય, અક્ષત, ફળ, દુર્વા, ધાન્યના અંકુર, લાજા, દીપક વગેરે માંગલિક પદ્યર્યોથી સજાવવામાં આવ્યું હતું. (૨). તે નગર ઠેકઠેકાક્રે મૂકવામાં આવેલા ફળ-ફૂલના ગુચ્છો સાથેના કેળના થાંભલાઓ અને સોપારીના છોડવાઓથી ઘણું જ મનોહર જણાઈ આવતું હતું તથા બધી બાજુએ આંબા વગેરે વૃક્ષોનાં તાજાં પાંદડાંઓનાં તોરણોથી શશગારાયેલું હતું. (૩) જ્યારે મહારાજે નગરમાં પ્રવેશ કર્યો ત્યારે આરતી અને અનેક પ્રકારની પૂજાની માંગલિક સ(મગ્રીઓ લઈને પ્રજાજનોએ તથા મનોહર કુંડળોથી સુશોભિત સુંદર કન્યાઓએ તેમનું સામૈયું કર્યું, (૪) અને શંખ, દુંદભિ વગેરે. વાજિંત્રો વાગવા લાગ્યાં, ગ્ત્વિજો વેદપાઠનો ઘોષ કરવા લાગ્યા અને બંદીજનોએ સ્તુતિગાન શરૂ કરી દીધું. આ બધું. જોઈને તથા સાંભળીને પબ્ર તેમને કોઈ પણ પ્રકારનો અહંકાર થયો નહીં. આ પ્રમારો વીરશ્રેષ્ઠ પૃથુએ રાજમહેલમાં પ્રવેશ કર્યો. (૫) રસ્તામાં યારે બાજુ તગરવાસીઓ અને દેશવાસીઓએ તેમનું પ્રસન્નતાપૂર્વક અભિનંદન ક્યું. પરમ યશસ્વી મહારાજે પલ તેમને અભીષટ વરદાનો આપીને સંતુષ્ટ કર્યાં. (૬) મહારાજ પૃથુ મહાપુરુષ અને સૌના પૂજનીય હતા. તેમણે આ પ્રકારનાં અનેક ઉમદા કાર્યો કરતા રહીને પૃથ્વીનું, શાસન કર્યું અને અંતે પોતાનો વિપુલ યશ ફેલાવીને ભગવાનનું પરમપદ પ્રાપ્ત ક્યું. (૭) શ્રીસૂતજી કહે છે - હે મુનિવર શૌનકજી! આ પ્રમાણે ભગવાન શ્રીમૈત્રેયજીના મુખેથી આદિરાજ પૃધુનો અનેક ગ્રકારના ગુ્ોથી સંપન્ન અને ગુણીજનો વડે પ્રશસિત વિસ્તૃત સુયશ સાંભળોને પરમ ભાગવત વિદુરજીએ તેમનું અભિનંદન કરતાં કહ્યું. (૮) વિદુરજી બોલ્યા - ડે બ્રહ્મન્! બ્રાહ્મણોએ પૃધુનો અભિષેક કર્યો. સમસ્ત દેવતાઓએ તેમને ઉપહાર આપ્યા. તેમણે પોતાની ભુજાઓમાં વૈષ્ણવ તેજ ધારણ કર્યું અને. તેનાથી પૃથ્વીનું દોહન કર્યું, (૯) તેમના તે પરાક્રમના જ ઉચ્છિષ્ટ (અવશેપ)-રૂપ ભોગપદાર્થોનો આજે પણ સઘળા રજાઓ અને લોકપાલો ઉપભોગ કરે છે અને સધળું [શ્વ ૧. પ્રાચીન ત્રતમાં “સૂત ઉવાચ’ એટલો ભાગ નથી. ૨. પ્રા. પ - તદાપિરા૦! અ૦૨૧] ચોથો સ્કન્ય 409 લોકા: સપાલા ઉપજીવન્તિ’ કામ- મદયાપિ તન્મે વદ કર્મ શુદ્મ્ 1૧૦॥ મૈઝેય 3૧૨ ગજ્ઞાયમુનયોર્નધોરન્તરાક્ષેત્રમાવસન્ 1 આરબ્ધાનેવ બુભુજે ભોગાન્ પુણ્યજિહાસયા || ૧૧ સર્વત્રાસ્ખલિતાદેશઃ સમદીપૈકદણ્ડધૃક્ચે । અન્યત્ર બ્રાહ્મણકુલાદન્યત્રાચ્યુતગોત્રતઃ | ૧૨।। એકદાડડસૌન્મહાસ ત્રદીક્ષા તત્ર” દિવૌકસામ્ । સમાજો બ્રહ્મર્પીણાં ચ રાજર્ષીણાં ચ સત્તમ | ૧૩1 તસ્મિ્ર્હત્સુ સર્વેપુ સ્વર્ચિતેષુ યથાર્હતઃ । ઉત્યિતઃ સદસો મધ્યે તારાણામુડુરાડિવ । ૧૪॥। પ્રાંશુઃ પીનાયતભુજો ગૌરઃ કગ્જારુણેક્ષણઃ । સુનાસઃસુમુખઃ સૌમ્યઃ પીનાંસઃસુદ્રિજસ્મિતઃ ।। ૧૫।। વ્યૂઢવક્ષા બૃહચ્છ્ોશિર્વલિવલ્ગુદલોદરઃ | આવર્તનાભિરોજસ્વી કાગ્યનોરરુદગ્રપાત્ ॥ ૧ ૬!। સૃક્ષ્મવક્રાસિતસ્નિગ્ધમૂર્ધજઃ કમ્બુકન્ધરઃ | મહાધને દુકૂલાગ્રયે પરિધાયોપવીય ચ ।૧૭॥ વ્યગ્જિતાશેષગાત્રશ્રીર્નિયમે ન્યસ્તભૂષણઃ । કૃષ્ણાજિનધરઃ શ્રીમાન કુશપાણિઃ કૃતોચિતઃ ।। ૧૮॥। શિશિરસ્નિગ્ધતારાક્ષઃ સમૈક્ષત સમન્તતઃ |! ઊચિવાનિદમુર્વીશઃ સદઃ સંહર્ષયજ્ચિવ | ૧૯॥ ચારુ ચિત્રપદે શ્લક્ષ્ણ મૃષ્ટ ગૂહમવિક્લવમ્ ! સર્વેષામુપકારાર્થ* તદા અનુવદન્ઞિવ ।૨૦॥ ઇચ્છાનુસાર જીવન-નિર્વાહ કરે છે. ભલા, એવો તે કોણ સમજુ મનુષ્ય હશે ક જે તેમની પવિત્ર કોર્તિ સાંભળવાનું નહીં ઇચ્છે? તેથી હવે તમે મને તેમનું હજુ પલ્ર વધુ પવિત્ર ચરિત્ર સંભળાવો. (૧૦) શ્રીમૈત્રેયજીએ કહ્યું — હે સાષુશ્રેષ્ઠ વિદુરજી! મહારાજ પૃથુ ગંગા અને થમુનાની વચ્ચેના પ્રદેશમાં નિવાસ કરતા હતા અને પોતાનાં પુછ્વકર્મોના ક્ષયની ઇચ્છાથી પ્રારબ્ધવશ પ્રાપ્ત થતા ભોગો જ ભોગવતા હતા. (૧૧) બ્રાહ્મણકુળ અને ભગવાનથી સંબંધિત વિષ્લુભક્તો સિવાય, સાતેય ઠ્વીપોના તમામ મનુષ્યો પર તેમનું અખંડ અને અબાધ શાસન હતું. (૧૨) એકવાર તેમણે એક મહાસત્રની દીક્ષા લીધી; તે સમયે «માં દેવતાઓ,બ્રહ્મર્ષિઓ અને રાજ્પિઓનોઘણો મોટો સમાજ એકઠો થયો. (૧૩) તે સમાજમાં મહારાજ પૃથુએ તે પૂજનીય અતતિથિઓનો યથાયોગ્ય સત્કાર કર્યો અને પછી તેઓ તે સભામાં, નક્ષત્રમંડળમાં ચંદ્રમાની જેમ ઊભા થયા. (૧૪) તેમનું શરીર ઊચું,ભુજાઓ પુષ્ટ અને વિશાળ, રંગ ગોરે, નેત્ર કમળ જેવાં સુંદર અને અર્ણવર્ણનાં, નાસિકા સુઘડ, મુખ મનોહર, સ્વરૂપ સૌમ્ય, ખભા ઊંચા અને સ્મિતયુક્ત ધેતપંક્તિ ધણી સુંદર લાગતી હતી. (૧૫) તેમની છાતી પહોળી, કમરનો પૃષ્ઠભાગ સ્થૂળ અને ઉદર (પેટ) પીપળાના પાન જેવું સુડોળ તથા વળ પડેલા હોવાને લીધે અધિક વિશેષ સુંદર જણાઈ આવતું હતું. નાભિ વમળ જેવી ગહન હતી,શરીર તેજસવી હતું, જાંધો સુવર્ણ જેવી દેદીખમાન હતી તથા પગના પંજાઊપસેલા હતા. (૧૬) તેમના કેશ નાના, વાંકડિયાળા, કાળા અને સ્નિગ્ધ હતા; ગરદન શંખ જેવી ઉતાર-ચઢાવવાળી અને રેખાયુક્ત હતી અને તેઓ ઉત્તમ બહુમૂલ્ય રેશમી વસ્ત્ર પહેરેલા અને તેવી જ શાલ ઓઢેલા હતા. (૧૭) દીક્ષાના નિયમ અનસાર તેમણે બધાં આભૂષળ્રો ઉતારી દીધાં હતાં, તેનાથી તેમના શરીરના અંચ-પ્રત્યંગની શોભા પોતાના સ્વાભાવિક રૂપમાં સ્પષ્ટ ઝળકી રહી હતી. તેમણે શરીર પર કૃષ્ણ મૃગચર્મ અને હાથોમાં કશ ધારણ કરેલાં હતાં. તેને લીધે તેમના શરીરનું તેજ વિશેષ વધી ગયેલું હતું. તેઓ પોતાનાં સઘળાં નિત્યકર્મો યથાવિધિ સંપન્ન કરી ચૂક્યા હતા. (૧૮) રાજા પૃથુએ જાણે સમગ્ર સભાને હર્ષ- તસ્બોળ કરતા હોય તેમ પોતાની શૌતળ અને સ્નેઠસભર આંખોથી ચારે તરફ જોયું અને પછી પોતાનું ભાષણ શરૂ કર્યું. (૧૯) તેમનું ભાષણ અત્યંત સુંદર, મનોહર પદાવલિવાવું, સ્પષ્ટ, મધુર, ગંભીર અને અસંદિગ્ધ (સ્પષ્ટ) હતું. જાણે કે સમયે તેઓ સૌનો ઉપકાર કરવા માટે પોતાના અનુભવનો જ અનુવાદ કરી રહ્યા હોય એમ લાગતું હતું. (૨૦) ૧. પરા. પા. કપધન્તિ1 ૨. ક્ર. પા. સવન | ૩. ક પા. સા હિ! ૪. પ્રાચીન ડ્રતમાં ‘સરવેપામુપકરાર્થ તદા ખનુવદન્નિવર એટલો ભાગ નથી. 10 શ્રીમદભાગવત, [૦૨૧ ચજોશચ સભ્યાઃશ્રૃણુત ભદ્રં વઃ સાધવો ય ઇહાગતાઃ ! સત્સુજિજ્ઞાસુભિર્ધર્મમાવેધ સ્વમનીષિતમ્ | ૨૧॥। અહં દણ્ડધરો રાજા* પ્રજાનામિહ યોજિતઃ । રક્ષિતા વૃત્તિદઃ સ્વેષુ સેતુષુ સ્થાપિતા પૃથક્ ॥ ૨૨॥। તસ્ય મે તદનુષ્ઠાનાધાનાહુર્બ્રહ્મવાદિનઃ૨ | લોકાઃ સ્યુઃકામસન્દોહા યસ્ય તુષ્યતિ દિષ્ટદક્ ॥ ૨૩॥ થ ઉદ્ધરેત્કરં રાજા પ્રજા ધ્મેષ્વશિક્ષયન્2 । પ્રજાનાં શમલં ભુડક્તે ભગ? ચ સ્વં જહાતિ સઃ ॥ ૨૪॥ તત્ પ્રજા ભર્તૃપિષ્ડાર્થ સ્વાર્થમેવાનસૂયવઃ । કુરુતાધોક્ષજધિયસ્તર્હિ મેડનુગ્રહઃ કૃતઃ | ર૫॥ યૂયં તદનુમોદધ્વં પિતૃદેવર્ષયોડમલાઃ | કર્તુઃ શાસ્તુરનુજ્ઞાતુસ્તુલ્યં યત્મેત્ય તત્ફલમ્ । ર૬॥ અસ્તિ યજ્ઞપતિર્નામ કેષાગ્ચિદર્હસત્તમાઃ’ । ઇડહામુત્રચલક્યન્તેર્ય જ્યોત્સ્નાવત્યઃ કવચિદુવઃ સ્થા મનોસત્તાનપાદસ્ય ધ્રુવસ્યાપિ મહીપતેઃ | પ્રિયવ્રતસ્ય રાજર્ષેરડ્રસ્યાસ્મત્પિતુઃ પિતુઃ ॥ ર૮॥ ઈદશાનામથાન્યેષામજસ્ય ચ ભવસ્ય ચ | પ્રહ્માદસ્ય બલેશ્ચાપિ કૃત્યમસ્તિ ગદાભૃતા ॥ ૨૯।। દૌહિત્રાદીનૃતે મૃત્યોઃ શોચ્યાન્ ધર્મવિમોહિતાન્ । વર્ગસ્વર્ગાપવર્ગાણાં પ્રાયેશૈકાત્મ્યહેતુના” ।॥ ૩૦॥/ યત્પાદસેવાભિરુચિસ્તપસ્વિના- મશેષજન્મોપચિતં મલં ધિયઃ | સધઃ ક્ષિણોત્યન્વહમેધતી સતી યથા પદાડગુષ્ઠવિનિઃસૃતા સરિત્ ॥ ૩૧॥। રાજા પૃથુએ કહ્યું - હે સજ્જનો! તમારું કલ્યાણ થાઓ. તમે મહાનુભાવો, જે અહીં પધાર્યા છો, મારી પ્રાર્થના સાંભળો - જિજ્ઞાસુ મનુષ્યોએ સંતોના સમાજમાં પોતાના નિશ્ચયનું નિવેદન કરવું જોઈએ. (ર૧) આ લોકમાં પ્રજાજનોનું શાસન, તેમનું રક્ષણ, તેમના જીવનનિર્વાહનો પ્રબંધ કરવા તેમ જ તેમને અલગ-અલગ રીતે પોતાની મર્યાદામાં રાખવા માટે મને રાજા બનાવવામાં આવ્યો છે. (૨૨) તેથી તે બધાનું યથાયોગ્ય પાલન કરવાથી મને તે જ મનોરથો પૂરા કરનારા લોકોની પ્રાપ્તિ થવી જોઈએ કે જે વેદવાદી મુનિઓના મત અનુસાર સમસ્ત કર્મોના સાક્ષી શ્રીહરિના પ્રસન્ન થવાથી થાય છે. (૨૩) જે રાજા ત્રજાને ધર્મના માર્ગનો બોધ આપતો નથી અને કેવળ તેમની પાસેથી કર વસૂલ કરવામાં જ લાગેલો રહે છે તે પ્રજાનાં કેવળ પાપોનો જ ભાગી થાય છે તથા પોતાનું એશ્વર્ય ગુમાવી બેસે છે. (ર૪) તેથી પ્રિય પ્રજાજનો! પોતાના આ રાજાનું પરલોકમાં હિત કરવા માટે તમે બધા પરસ્પર પ્રત્યેની દોષ- દષ્ટિ છોડીને, હૃદયથી ભગવાનને યાદ રાખતા રહીને પોતપોતાના કર્તવ્યનું પાલન કરતા રહો; કાર કે તમારું કિત પણ એમાં જ છે અને આ રીતે તમારો મારા પર પણ મોટો અનુગ્રહ થશે. (૨પ) હે વિશુદ્ધ દેવતાઓ, પિતૃઓ અને મહર્ષિઓ! તમે પણ મારી આ પ્રાર્યનાનું સમર્થન કરો; કારણ કે કર્મ કોઈ પણ હોય, મર્યા છી તેના કર્તા, ઉપદેશક, અને સમર્થકને તેનું સરખું ફળ મળે છે. (૨૬) માનનીય સજ્જનો! કેટલાક શ્રેષ્ઠ મહાનુભાવોના મતે તો કર્મોનું. ફળ આપનારા ભગવાન યજ્ઞપતિ જ છે; કારણ કે આ લોક અને પરલોકમાં - બંને જગ્યાએ કોઈ-કોઈ લોકો બહુ તેજસ્વી હોય છે તે, પોતાના કર્મોથી હોય છે. (૨૭) મનુ, ઉત્તાનપાદ, પૃથ્વીપતિ ધ્રુવ, રાજર્ષિ પ્રિયવ્રત, અમારા દાદા અંગ તથા બ્રહ્મા, શિવ, પ્રહ્લાદ, બલિ અને આવી જ કક્ષાના અન્ય બીજા જેટલા પણ મહાનુભાવો છે તે બધાનો એક જ મત છે કે, પર્મ-અર્થ-કામ-મોક્ષરૂપ ચતુર્વર્ગ તથા સ્વર્ગ અને અયવર્ગના સ્વાધીન નિયામક, ભગવાન જ છે, અને ભગવાન જ બધાના કર્મફળને આપનારા છે તેથી ભગવાન ગદાધરની આવશ્યકતા છે જ. આ બાબતમાં તો કેવળ મૃત્યુના દોહિત્ર (ભઃશ્ેજ) વેન જ એક અપવાદ છે. તો એવા શોચનીય અને ધર્મવિમૂઢ લોકોના મતનું વિશેષ મહત હોઈ શકે નહીં. (૨૮-૩૦) જેમના ચરણકમળોની સેવા માટે નિરંતર વધતી જતી અભિલાષા, તેમના જ ચરણનખથી નીકળેલી ગંગાજી સમાન, ૨. પ્રા. પા. - પાત્રા 1 ૨ મરા. પા. - ત્યલૂટ ! ૩. મા. પા. - પર્ષમશિકષન 1% પ્રા. પા. - ભગવન જાન ૫. મા પા વ્સત્તમઃ। ૬. પ્રા. પા. - દશ્યન્તે ! ૭. પ્રાચીન પ્રતમાં ૩૦મા શ્લોકનો ઉત્તસર્ષનો ભાગ પહેલાં અને પૂર્વા્ધનો ભાગ પછી લખાયેલા છે. અ૦ ૨૧] ચોથો સ્કન્ધ 11 વિનિર્ધુતાશેષમનોમલઃ પુમા- નસડક્ષવિજ્ઞાનવિશેષવીર્યવાન્ ! યદડપ્રિમૂલે કૃતકેતનઃ પુન- ર્ન સંસૂર્તિં ક્લેશવહાં પ્રપદ્યતે ॥૩૨॥ તમેવ યૂયં ભજતાત્મવૃત્તિભિ- ર્મનોવચઃકાયગુણૈઃ સ્વકર્મભિઃ | અમાંથિનઃ કામદુઘાડદ્રિપક્જં યથાધિકારાવસિતાર્થસિદ્ધયઃ ॥૩૩॥ અસાવિહાનેકગુણોડગુણોડધ્વરઃ પૃથગ્વિધદ્રવ્યગુણક્રિયોક્તિભિઃ 1 સમ્પધ્તેડર્થાશયલિજ્ાનામભિ- ર્વિશુદ્ધવિશાનવનઃ સ્વરૂપતઃ ॥૩૪॥ પ્રધાનકાલાશયધર્મસડગ્રહે શરીર એષ પ્રતિપદ્ય ચેતનામ્ | ક્રિયાફ્લત્વેન વિભુર્વિભાવ્યતે યથાડનલો દારુષુ તદદગુણાત્મકઃ || ૩૫।। મમામી વિતરત્ત્યનુગ્ર્હ હરિં ગુરું યજ્ઞભુજામધીશ્વરમ્’ | સ્વધર્મયોગેન યજન્તિ મામકા નિરન્તરં ક્ષોણિતલે ટંઢતવ્રતાઃ ૩૬! અહો મા જાતુ તેજઃ પ્રભવેન્મરહ્ટિભિ- સ્તિતિક્ષયા તપસા વિદ્યા ચ । દેદીપ્યમાનેડજિતદેવતાનાં કુલે સ્વયં રાજકુલાદર દવિજાનામ્ | ૩૭॥ બ્રહ્મહ્યદેવઃ પુરુષઃ પુરાતનો નિત્યં હરિર્યચ્ચરણાભિવન્દનાત્ | અવાપ લક્ષ્મીમનપાવિની યશો જગત્પવિત્રં ચ મહત્તમાગ્રણીઃ | ૩૮1 યત્સેવયાશેષગુહાશયઃ સ્વરાડ્ વિપ્રપ્રિયસ્તુષ્યતિ કામમીશ્ચરઃ | તદેવ તદ્રર્મપરેર્વિનીતેઃ* સર્વાત્મના બ્રહ્મકુલં નિષેવ્યતામ્ || ૩૯ સંસાસ્ના તાપથી સંતપ્ત જીવોના સમસ્ત જન્મોના સંચિત મનના દોષોને તુરંત નષ્ટ કરી દે છે, જેમના ચરણોનો આશ્રય લેનાર પુરુષ તમામ પ્રકારના માનસિક દોપોથી મુક્ત થઈ વૈરાગ્ય અને તત્ત્વસાક્ષાત્કાસ્રૂપી બલ પ્રાપ્ત કરીને ફરીથી આ દુઃખમય સંસારચક્રમાં પડતો નથી. જેમના યરલકમળ સર્વ પ્રકારની કામનાઓને પૂર્ણ કરવાવાળા છે - તે મ્રભુનું તમે લોકો પોતપોતાની આજીવિકા માટે ઉપયોગી વર્જાશ્રમ પ્રમાણે અધ્યાપન વગેરે કર્મો તથા ધ્યાન, સ્તુતિ, પુજા વગેરે માનસિક, વાચિક અને શારીરિક ક્રિયાઓ દ્વારા ભજન કરો. ફઘયમાં કોઈ પ્રકારનું કપટ ન રાખો તથા એવું નિશ્ચિતપણે માનો કે અમને પોત-પોતાના અધિકાર પ્રમાણે આનું ફળ અવશ્ય મળશે. (૩૧-૩૩) ભગવાન સ્વરૂપથી વિશુદ્ધ વિશ્ઞાનધન અને સમસ્ત વિશેષણોથી રહિત છે; પરંતુ આ કર્મમાર્ગમાં તેઓ જવ- ચોખ્ખા વગેરે વિવિધ દ્રવ્યો, શુક્લાદિ ગુહ્ો, અવધાત (ફૂટવું) વગેરે ક્રિયાઓ તથા મંત્રો દ્વાર અને અર્થ, આશય (સંકલ્પ), લિંગ (પદાર્થ-શક્તિ) તથા જ્યોતિષ્ટોમ વગેરે નામોથી સંપન્ન થનારા, અનેક વિશેષણલુક્ત યજ્ઞોના રૃપમાં પ્રકાશિત થાય છે. (૩૪) 9% જેમ એક જ અગ્નિ જુદાં જુદાં લાકડાંઓપાં તેમના જ આકાર વગેરેને અનુરૂપ દેખાય છે તેવી જ રીતે તે સર્વવ્યાપી પ્રભુ, પોતે પરમાનંદસ્વરૂપ હોવા છતાં પણ પ્રકૃતિ, કાળ, વાસના અને અદૃષ્ટ (માયા)થી ઉત્પન્ન થયેલા શરીરમાં વિષષાકાર બનેલી બુદ્ધિમાં સ્થિત થઈને તે યશ- યાગ વગેરે ક્રિયાઓના ફળરૂપે અનેક પ્રકારના જણાય છે. (૩૫) /અહો! આ પૃથ્વી તટ પર મારા જે પ્રજાજનો યજ્ઞને ભોગવનારાઓના અધીશ્વર સર્વ-ગુર્ શ્રીહરિનું એકનિષ્કભાવથી પોતપોતાના ધર્મો વડે નિરંતર પૂજન કરે છે તેઓ મારા પર મોટી કૃપા કરે છે. (૩૬) સહનશીલતા, તપસ્યા અને જ્ઞાન - આ વિશિષ્ટ વિભૂતિઓને કારણે વૈષ્ણવો અને બ્રાહ્મણોનાં કુળ સ્વભાવથી જ ઉજ્જ્વળ હોય છે. તેમના પર રાજકુળનું તેજ, ધન, સૈશ્વર્ય વગેરે સમૃદ્ધિઓને કારણે પોતાનો પ્રભાવ ન પાડો, (૩૭) બ્રહ્મા વગેરે સમસ્ત મહાપુરુષોમાં અગ્રગણ્ય, બ્રાહ્મણભક્ત, પુરાશ્રપુરૂષ શ્રીહરિએ પદન નિરંતર તેનાં જ ચરળોની વંદના કરીને અવિચળ લક્ષ્મી અને સંસારને પવિત્ર કરનારી કીર્તિ મેળવી છે. (૩૮) તમે લોકો ભગવાનના લોકસંગ્રહરૂપ ધર્મનું પાલન કરનારા છો. સર્વાન્તર્યામી, સ્વયંપ્રકાશ, બ્રાહ્મશ્રત્રિય શ્રીહરિ વિપ્રવંશની સેવા કરવાથી જ પરમ સંતુષ્ટ થાય છે, તેથી તમારે સૌએ બધા પ્રકારે વિનયપૂર્વક ૨ પ્ર. પા. - સ્્બજા પહેશરન્] ૨. પ્રા. પા. - નુલ હિજાનામ્1 3. પ્રા. પા. - ન્પરેરસિ નઃ લધ 1 કાટ શ્રીમદભાગવત, [અ૦ ર પુર્માલ્લભેતાનતિવેલમાત્મનઃ પ્રસીદતોડત્યન્તશમં સ્વતઃ સ્વયમ્ | યાસિત્યસમ્બન્ધાનિષેવયા તતઃ પરં કિમત્રાસ્તિ મુખં હવિર્ભુજામ્ ૨ ॥ ૪૦॥ અશ્નાત્યનન્તઃ ખલુ તત્ત્વકકોવિદૈઃ શ્રદ્ધાહુતં યન્મુખ ઇજ્યનામભિ: | ન વૈ તથા ચેતનયા બહિષ્કૃતે હુતાશને પારમહંસ્યપર્યગુઃ 1 ૪૧।! યદબ્રહ્મ નિત્યં વિરજં સનાતનં શ્રદ્ધાતપોમકલમૌનસંયમૈઃ 1 સમાધિના બિભ્રતિ હાર્થદષ્ટવે યત્રેદમાદર્શ ઈવાવભાસતે ॥૪૨॥ તેષામહે પાદસરોજરેણુ-૨ માર્યા વહેયાધિકિરીટમાડડયુઃ યં નિત્યદા બિભ્રત આશુ પાપં નશ્યત્યમું સર્વગુણા ભજત્તિ 1૪૩ ગુણાયનેં શીલધનં કૃતશે વૃદ્ધાશ્રયં સંવૃણતેડનુ સમ્પદઃ | પ્રસીદતાં બ્રહ્મકુલ ગવાં ચ જનાર્દન: સાનુચરશ્ર મદ્યમ્ | ૪૪॥ મૈત્રેવ ઉજચ ઇતિ બ્રુવાણં નૃપર્તિ પિતૃદેવદિજાતયઃ । વુષ્ડવુર્દવ્ટમનસઃ સાધુવાદેન સાધવઃ | ૪૫।/ પુત્રેણ જયતે લોકાનિતિ સત્યવતી શ્રુતિઃ | બ્રહ્મદણ્ડહતઃ પાપો યદ્ધેનોડત્યતરત્તમઃ | ૪૬॥ હિરઉ્યકાશિપુશ્ાપિ ભગવસિન્દયા તમઃ। વિવિક્ષુરત્યગાત્સૂનોઃ પ્રહમાદસ્યાનુભાવતઃ ।। ૪૭? વીરવર્ય પિતઃ* પૃથ્યાઃ સમા:સગ્જીવ શાશ્ચતીઃ ! થસ્યેદેશ્યચ્યુતે ભક્તિ: સર્વલોકૈકભર્તરિ ॥ ૪૮॥ બ્રાહજકુળની સેવા કરવી જોઈએ. (૩૯) તેમની નિત્ય સેવા કરવાથી સત્વરે ચિત્ત શુદ્ધ થાય છે અને એ કારણે મનુષ્ય પોતે જ (જ્ઞાન, અભ્યાસ વગેરે વિના જ) પરમ શાન્તિરૂપ મોક્ષ પ્રાપ્ત કરે છે. તેથી આ લોકમાં આ બ્રાહ્મણો કરતાં શ્રેષ્ઠ કોણ છે કે જે હવિષ્યના ભોગવનારા દેવતાઓનું મુખ થઈ શકે? (૪૦) ઉપનિષદોનાં જ્ઞાનપરક વચનો એકમાત્ર જેમનામાં કૃતાર્થ થાય છે તે સર્જાનતર્ામી ભગવાન અમૃત્, થશ્માં ઇન્દ્રાદિ દેવતાઓના નામે તત્ત્જ્ઞાનીઓ વડે શ્રદ્ધાપૂર્વક અગ્નિમાં હવન કરાયેલા પદાર્થોને એટલી રુચિથી ગ્રહણ કરતા નથી જેટલી સુંચિથી બ્રાહણ્ોના મુખમં શ્રદ્ધાપૂર્વક અર્પણ કરાયેલા પદાર્થોને ગ્રહ કરે છે. (૪૧) હે સભ્યશ્રીઓ! જેમ સ્વચ્છ દર્પન્નમાં પ્રતિબિંબનું ભાન થાય છે તેવી જ રીતે જેનાથી આ સમસ્ત મ્રપંચનું ઠીક-ઠીક જ્ઞાન થાય છે તે નિત્ય, શુદ્ધ અને સનાતન બ્રહ્મ (વેદ)ને જેઓ પરમાત્મતત્તવની પ્રાપ્તિ માટે શ્રદ્ધા, ૫, મંગલમધ આચરણ, સ્વાધ્યાયવિરોધી વાર્તાલાપ (ર્ચા)નો ત્યાગ તય! સંયમ અને સમાધિના અભ્યાસ વડે ધારણ કરે છે તે બ્રાહ્મણોનાં ચરણકમળોની ધૂળને હુ આયુષ્યપર્યત પોતાના મુગટ પર ધારણ કરું; કારલ્ર કે તેને નિત્ય મસ્તક પર ચડાવતા રહેવાથી મનુષ્યનાં સપસ્ત પાપોનો તત્કાળ નાશ થઈ જાય છે અને સમસ્ત ગુદ્રો તેની સેવા કરવા લાગે છે. (૪૨-૪૩) તે ગુણવાન, શીલસંપન્ન, કૃતજ્ઞ અને ગુરુજન-સેવક મનુષ્યને બધી સંપદ્યઓ આપોઆપ આવી મળે છે. તેથી મારી તો એ જ અભિલાષ છે કે બ્રાહ્મણકુળ, ગોવંશ અને ભક્તો સહિત શ્રીભગવાન મારા પર સર્વદા પ્રસન્ન રહે. (૪૪) 9 શ્રીમૈત્રેયજી કહે છે - મહારાજ પૃથુનું આ ભાષણ સાંભળીને દેવતાઓ, પિતૃઓ, બ્રાહ્મણો વગેરે. સાધુજનો ધણા મરસન્ન થયા અને ‘સરસ! વાહ, સરસ’ એમ કહેતા તેમની પ્રશંસા કરવા લાગ્યા. (૪૫) તેમણે કહ્યું, “પુત્ર દ્વારા પિતા પુશ્યલોકોને પ્રાપ્ત કરી લે છે - આ શ્રુતિવાકય યથાર્થ છે; પાષી વેન બ્રાહ્મણોના શાપથી માર્યો ગયો ડતો, તોપણ તેમના પુક્ધબ્ળ્થી તેનો નરકમાંથી ઉગાર થઈ ગયો. (૪૬) આ જ રીતે હિરશ્યકશિપુ પણ ભગવાનની નિંદા કરવાને કારણે તરકોમાં જઈ પડનારો જ હતો કે પોતાના પુત્ર પ્રહ્લાદના ત્રભાવથી તેમને પાર કરી ગયો. (૪૭) હે વીરવર પૂધુજી! તમે તો પૃથ્વીના પિતા છો અને બધા લોકોના એકમાત્ર સ્વામી શ્રીડરિમાં પશ તમારી એવી જ અવિચમ | ભક્તિ છે, તેથી તમે અનંત વર્ષા સુધી જીવિત રહો. (૪૮) | પક પા. - ત્ડયન્તમનન્તમલય્ 1 ૨. પા. પા -. હિરલ? ૩. પ્રા પા. - નેશુના પોતે ૪. પ. પા. - પિતુ મેરા અ૦રર] ચોયો સ્કન્ધ 413 અહો વયં દ્યા પૉંવિત્રકીર્ત ત્વવૈવ નાથેન મુકુન્દનાથાઃ | ય ઉત્તમશ્લોકતમસ્ય વવેષ્ણો- બ્રંહ્મર્વદેવસ્ય કથાં વ્યનક્તિ || ૪૯।! નાત્યદ્રુતમિદં નાથ તવાજીવ્યાનુશાસનમ્ । પ્રજાનુરાગો મહતાં પ્રકૃતિઃ કરુણાત્મનામ્ | ૫૦॥ અધ નસ્તમસઃપારસ્ત્વયોપાસાદિતઃ પ્રભો ! ભ્રામ્યતાં નષ્ટટષ્ટીનાં કર્મભિર્દેવસાગ્શિતૈઃ ॥ ૫૧ નમો વિવૃદ્ધસત્ત્વાય પુરુષાય મહીયસે | યો બ્રહ્મ ક્ષત્રમાવિશ્ય બિભર્તદિ સ્વતેજસા | પર! તમારો સુયશ ઘણો પવિત્ર છે; તમે ઉદાસ્કીર્તિના બ્રહ્મક્યદેવ, શ્રીહરિની કથાઓનો પ્રચાર કરો છો. અમારું મોટું સૌભાગ્ય છે કે આજે તમને પોતાના સ્વામી તરીકે મેળવીને અમે પોતાને ભગવાનના જ રાજ્યમાં રહેલા સમજીએ છીએ. (૪૯) હે સ્વામી! પોતાના આશ્રિતોને આ પ્રકારનો શ્રેષ્ઠ ઉપદેશ આપવો એ તમારે માટે કોઈ આશ્ચર્યની વાત નથી; કારણ કે પોતાની પ્રજા પર પ્રેમ રાખવો એ તો કરુણામય મહાપુરુષોનો સ્વભાવ જ હોય છે. (૫૦) અમે પ્રારબ્ધવશાત્ વિવેકહીન થઈને સંસારના અરજ્યમાં ભટકી રહ્યા હતા, તે હે પ્રભુ! આજે તમે અમને અશાનના અંયકારમાંથી ઉગારી દીધા છે. (૫૧) તમે શુદ્ધ સત્ત્તમય પરમપુરુષ છો, કે જે તમે બ્રાહ્મણજાતિમાં પ્રવિષ્ટ થઈને ક્ષત્રિયોનું અને હત્રિયજાતિમાં પ્રવિષ્ટ થઈને બ્રાહ્મણોનું તથા તે બંને જાતિઓમાં પ્રતિષ્ઠિત થઈને સમસ્ત જગતનું રક્ષણ કરો છો. અમારા તમને નમસ્કાર છે.’ (પર) ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં ચતુર્થસ્કન્ધે એકર્વિશોડધ્યાયઃ ॥ ર૧॥। ચોથા સ્કન્ધ-અંતર્ગત એકવીસમો અધ્યાય સમાપ્ત.
મહારાજ પૃથુનો પોતાની પ્રજાને ઉપદેશ
મહારાજ પૃથુને સનકાદિનો ઉપદેશ Devanāgarī Gujarati Roman
🎧 Open in YouTube app for background play on walks
Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.