આઠમો અધ્યાય બ્રુવનું વન-ગમન મૈત્રક 6૧૨ સનકાધા નારદશ્ચ ત્દભુર્હસોડરુણિર્યતિઃ । નૈતે ગૃહાન્ બ્રહ્મસુતા હ્યાવસસૂર્ધ્વરેતસઃ* ।। ૧॥ મૃષાડધર્મસ્ય ભાર્યાડડસીદમ્ભં માયાં ચ શત્રુહન્ | અસૂત મિથુન તત્તુ” નિર્શ્રતિર્જગૃહેડપ્રજઃ | ર॥ તયોઃ સમભવલ્લોભો નિકૃતિશ્ચ મહામતે | તાભ્યાંક્રોધશ્ચ હિસા ચ યદુરુક્તિઃસ્વસા કલિઃ ।। ૩॥ દુરુક્તો કલિરાધત્ત ભયં મૃત્યું ચ સત્તમ | તયોશ્ચ મિથુનં જજ્ઞે યાતના નિરયસ્તથા | ૪। સડગ્રહેણ મયાડડખ્યાતઃ પ્રતિસર્ગસ્તવાનઘ । ત્રિઃશ્રુત્વૈતત્પુમાન્પુણ્યં વિધુનોત્યાત્મનો મલમ્ || ૫॥। અથાતઃ કીર્તયે વંશં પુણ્યકીર્તઃ કુરૂદ્રહ | સ્વાયમ્ભુવસ્યાપિ મનોર્હરેરંશાંશજન્મનઃ || ૬। શ્રીમૈત્રેયજી કહે છે - (શ્રષિઓ), નારદ, ગભ બ્ર્માજાના આ નૈષ્િક બ્રહ્મચારી પુત્રોએ ગૃહર્ા’ પ્રવેશ કર્યો નહીં (તેથી તેઓને કોઈ સંતાન થયું ન પણ બ્રહ્માજીનો જ પુત્ર હતો; તેની પત્નનું નામ તેને દંભ નામનો પુત્ર અને માથા નામની પુત્રી થયાં નિર્શ્તતિ લઈ ગયો, કારણ કે તેને કોઈ સંતાન ન હતં. [ ૨) દંભ અને માયાથી લોભ અને નિકૃતિ (શઠતા)નો જન્મ થયો. તેમનાથી ક્રોધ અને હિંસા તથા તેમનાથી કળિ ( ઉત્પન્ન થયું. (૪) હે મેં તમને સંક્ષેપમાં પ્રલથના કારલરૂપ આ અધર્મનો વંશ કહી, સંભળાવ્યો. આ અધર્મનો ત્યાગ કરાવે છે અને પુધ્યના સંપાદનમાં હેતુ બને છે; તેથી આનું વર્જ સાંભળીને મનુષ્ય પોતાના મનની મલિનતા દર ક (૫) હે કુરુનંદન! હવે હું શ્રીહરિના અંશ (બ્રહ્માજીના અંશથી ઉત્પન્ન થયેલા પવિત્રકીર્તિ મહારાજ સ્વાયંભ્વ મનુના પુત્રોના વંશનું વર્જન કરું છું, (૬) ૧. પ્રા. પ. - એવ ભગન | ૨. પ્રા. પા. - નિત્યમાકલ્વન | 2. પ્રા. પા. - ૫. પ્રા. પા. - તત્ર! થશસમુદ્વ: સપ્ત 1 ૪. પ્રા પા 354 શ્રીમદભાગવત [અ૦૮ પ્રિયવ્રતોત્તાનપાદો શતરૂપાપતેઃ સુતૌ |! વાસુદેવસ્ય કલયા રક્ષાયાં જગતઃ સ્થિતૌ | ૭ જાયે ઉત્તાનપાદસ્ય સુનીતિઃ સુરુચિસ્તયોઃ ! સુરુચિઃ પ્રેયસી પત્યુર્નેતર યત્સુતો કુવઃ ॥ ૮।। એકદા સુરુચેઃ પુત્રમકમારોપ્ય લાલયન્ | ઉત્તમં નારુરુક્ષન્તં પ્રુવં રાજાડભ્યનન્દત [ ૯।। તથા ચિકીર્ષમાણં તં સપત્ન્યાસ્તનયં ધ્રુવમ્ । સુરુચિઃ કૃણ્વતો રાજઃ સેર્ષ્યમાહાતિગર્વિતા ।। ૧૦1! ન વત્સ નૃપતેર્ધિષ્ણ્ય ભવાનારોઢુમર્હતિ | ન ગૃહીતો મયા યત્ત્વં કુક્ષાવપિ ઝૃપાત્મજઃ ।!૧૧॥। બાલોફસિબત નાત્માનમન્યસ્રીગર્ભસમ્ભૃતમ્ । નૂનં વેદ ભવાન્ યસ્ય દુર્લભેડર્થે મનોરથઃ || ૧૨! તપસાડડરાધ્ય પુરુષં તસ્યૈવાનુગ્રહેણ મે । ગર્ભે ત્વં સાધયાત્માનંયદીચ્છસિચે નૃપાસનમ્ ૧૩॥ કૈકેય ઉવાર માતુઃ સપત્ન્યાઃ સ દુરુક્તિવિદ્રઃ શ્વસન્ રુષા દણ્ડહતો યથાડહિઃ । કિષન્તં પિતરં સતન્નવાચં જગામ માતુઃ પ્રરુદન્ સકાશમ્ ૧૪॥ તં નિઃશ્વસન્તં સ્ફુરિતાધરોષ્ઠં સુનીતિરુત્સન્ર” ઉદુહ્ય બાલમ્ | નિશમ્ય તત્પૌરમુખાન્નિતાન્તં સા વિવ્યથે યદગદિતં સપત્ન્યા | ૧૫ સોત્સુજ્ય ધૈર્ય વિલલાપ શોક- દાવાગ્નિતા દાવલતેવ બાલા । વાક્યં સપત્ન્યાઃ સ્મરતી સરોજ- શ્રિયા દંશા બાષ્યકલામુવાહ ॥૧૬॥ દીર્ધ શ્વસન્તી વૃજિનસ્થ પાર- મપશ્યતી બાલકમાહ બાલા માડમક્રલ તાત પરેષુ મંસ્થા ભુક્ક્તે જનો યત્પરદુઃખદસ્તત્ ॥1૧૭॥। હિત્વા મહારાણી શતરૂપા અને તેમના પતિ સ્વાયંભુવ મનુથી પ્રિયત્રત અને ઉત્તાનપાદ - એ બે પુત્રો થથા. ભગવાન વાસુદેવની ક્લાથી ઉત્પન્ન થયા હોવાને કારણે એ બંને. સંસારનું રહ કરવામાં તત્પર રહેતા હતા. (૭) ઉત્તાનપાદને સુનીતિ અને સુરુચિ નામની બે પત્નીઓ હતી. તેમાંની સુરુચિ રાજાને વધુ પ્રિય હતી; સુનીતિ કે જેનો પુત્ર કવ હતો તે તેમને તેવી પ્રિય ન હતી. (૮) એક દિવસ રાજા ઉત્તાનપાદ સુરુચિના પુત્ર ઉત્તમને ખોળામાં બેસાડીને લાડ કરી રહ્યા હતા. તે જ સમયે બ્રુવને પણ ખોળામાં બેસવાની ઈચા થઈ, પરંતુ રાજાએ આવકાર્યો નહીં. (૯) તે સમયે ઘમંડ ભરેલી સુરુચિએ પોતાની શોક્યના પુત્ર ધ્રુવને મહારાજના ખોળામાં આવવા પ્રયત્ન કરતો જોઈને તેની સામે જ તેને ઇર્ષ્યાપૂર્ણ શબ્દોમાં કું. (૧૦) “દીકરા! તું રાજસિંહાસન પર બેસવાનો અષિકારી નથી. તું પણ રાજાનો જ પુત્ર છે, તેથી મું થયું? તને મં તો મારી કૂખમાં ધારજ નથી કર્યોને! (૧૧) તું હજી નાદાત છે, તને ખબર નથી કે તેં કોઈ બીજી સ્ત્રીના ગર્ભમાંથી જનમ્ લીધો છે. તું આવા દુર્વભ અર્થની ઇચ્છા કરી રહ્યો છે જે તારે કરવી જોઈએ નહીં. (૧૨) જો તું રાજસિંહાસન ઇચ્છતો હોય તો તપસ્યા કરીને પરમ પુરુષ શ્રીનારાયણની આરાધના કર અને તેમની કૃપાથી મારા ગર્ભમાં આવીને જન્મ લે.’ (૧૩) શ્રીમૈત્રેયજી કહે છે - ડે વિદુરજી! જે રીતે લાકડીનો માર ખાઈને સાપ ફૂંફાડા મારવા લાગે છે તેવી જ રીતે પોતાની સાવકી માતાનાં કઠોર વેણથી ઘાયલ થઈને બ્રુવ ક્રોધનો માર્યો લાંબા લાંબા શ્વાસ લેવા લાગ્યો. તેના પિતા ચુપચાપ આ બધું જોતા રહ્યા. મોંમાંથી એક શબ્દ પણર બોલ્યા નહીં. ત્યારે પિતાને છોડીને ધ્રુવ રડતો રડતો પોતાની માતા પાસે આશ્યો. (૧૪) તેના બંને હોઠ ફફડી રહ્યા હતા અને તે ડૂસકાં ભરીને રડી રહ્યો હતો. સુનીતિએ દીકરાને ઊંચકીને ખોળામાં લીધો; અને જ્યારે મહેલનાં બીજાં લોકો પાસેથી પોતાની શોક્ય સુરુચિએ કહેલી વાતો સાંભળી ત્યારે. તેને પણ ઘણું દુઃખ થયું. (૧૫) તેની ધીરજ તૂટી ગઈ. તે. દાવાનળથી બળેલી વેલીની જેમ શોકથી સંતપ્ત થઈને કરમાઈ ગઈ તથા વિલાપ કરવા લાગી. શોક્યે કહેલી વાતો માદ આવવાથી તેનાં કમળ જેવાં નેત્રોમાં આંસુ ભરાઈ આવ્યાં, (૧૬) તે બિચારીને પોતાના દુઃખના દરિયાનો ક્યાંય અંત દેખાતો ન હતો. તેવે ઊંડો શ્વાસ લઈને ખ્રૂવને કહું - “બેટા! તું બીજાંઓ માટે કોઈ પ્રકારના અમંગળ્ની કામના ન કર. જે મનુષ્ય બીજાઓને દુ:ખ આપે છે ૨ પ્રા. પા. - ન્સમ્ભવમ્। ૨. મા. પા. - વદીચ્કાસ્તિ નૃપાસને | 3, પ્રા. પા. - સુત નિજોત્સકમુદૂધ 1 અબ૮] ચોથો સ્કન્ધ 355 સત્યં સુરુચ્યાડર્ભાહેતં ભવાન્મે યદ્ દુર્ભગાયા ઉદરે ગૃહીતઃ | સ્તન્પેન વૃદ્ધક્ચ વિલજ્જતે યાં ભાર્યેતિ વા વોઢુમિડસ્પતિર્મામ્ ॥ ૧૮॥ આતિષ્ઠ તત્તાત વવિમત્સરસ્ત્વ- મુક્ત સમાત્રાપિ યદવ્યલીકમ્ | આરાધયાધોક્ષજપાદપવ્મં યદીચ્છસેડધ્યાસનમુત્તમો યથા !।૧૯।। યસ્યાડ્દ્રિપદ્માં પરિચર્ય વિશ્વ- વિભાવનાયાત્તગુણાભિપત્તેઃ 1 અજોડધ્યતિષ્ઠત્ખલુ પારગપેષ્ઠયં પદં જિતાત્મશ્વસનાભિવન્ધમ્ ।૨૦॥ તથા મનુર્વો ભગવાન્ પિતામહો યમેકમત્યા પુરુદક્ષિણર્મખૈઃ । ઇષ્ટ્વાડભિપેદે દુરવાપમન્યતો ભૌમં સુખં દિવ્યમથાપવર્ગ્યમ્ | ૨૧।। તમેવ વત્સાશ્રય ભૃત્યવત્સલં મુમુક્ષુભિર્મુગ્યપદાબ્જપ્્ધાતેમ્ |! અનન્યભાવે નિજધર્મભાવિતે મનસ્યવસ્થાપ્ય ભજસ્વ પૂરુષમ્ | રર! નાન્યં તતઃ પદ્મપલાશલોચનાદ્ દુઃબચ્છિદં તે મૃગયામિ કઝ્ચન | યો મૃગ્યતે હસ્તગૃહીતપશ્મયા શ્રિયેતરેર%્ર વિમૃગ્યમાણયા 1 ૨૩॥ મૈત્રેય! 6ર એવં સગ્જલ્પિતં૨ માતુરાકર્ણ્યાર્થાગમં વચઃ | સિન્નિયમ્યાત્મનાડડત્માનંનિશ્રક્રામપિતુઃપુરાત્ ॥ ર૪॥। નારદસ્તદુપાકર્ણ્ય જ્ઞાત્વા તસ્ય ચિકીર્ષિતમ્ । સ્પૃષ્ટવા મૂર્ધન્યઘધતેન પાણિના પ્રાહ વિસ્મિતઃ ॥ ૨૫! અહો તેજઃક્ષત્રિયાણાં માનભડ્ઞમમૃષ્યતામ્ | બાલોડપ્યયં હદા ધત્તે યત્સમાતુરસદ્રચઃ ॥ ર ૬॥ પોતે જ તેનું ફળ ભોગવવું પડે છે. (૧૭) સુરુચિએ જે કંઈ કહ્યું છે તે બરાબર જ છે; કારણ કે મહારાજને મને પત્ની તરીકે બોલાવવામાં પણ લાજ આવે છે. તેં મુજ અભાગણીના જ ગર્ભથી જન્મ લીધો છે અને મારા જ દૂધથી તું ઊછર્યો છે. (૧૮) બેટા! સુરુચિએ તારી સાવકી મા હોવા છતાં પણ વાત બિલકુલ બરાબર કહી છે; તેથી જો તું રાજકુમાર ઉત્તમની જેમ રાજસિંહાસન પર બેસવા ઇચ્છતો હોય તો દ્વેષભાવ છોડીને તેના કથનનું પાલન કર. બસ, શ્રીઅધોક્ષજ ભગવાનનાં ચરણકમળોની આરાધના કરવા લાગી જા. (૧૯) સંસારનું પાલન કરવા માટે સત્ત્વગુણનો અંગીકાર કરનારા તે શ્રીઠરિનાં ચરણોની આરાધના કરવાથી જ તારા પરદાદા શ્રીબ્રહ્માજીને તે સર્વશ્રેષ્ઠ પદ પ્રાપ્ત થયું છે કે જે મન અને પ્રાણને જીતનારા મુનિઓ વડે પણ વંદનીય છે. (ર૦) આ જ પ્રમાળે તારા દાદા સ્વાયંભુવ મનુએ પણ મોટી મોટી દક્ષિબ્રાવાળા યજ્ઞો કરીને અનન્યભાવે તે જ ભગવાનની આરાધના કરી હતી; ત્યારે જ તેમને બીજાઓ માટે અતિદુર્લભ લૌકિક, અલૌકિક અને મોક્ષસુખની પ્રાપ્તિ થઈ. (૨૧) બેટા! તું પણર તે ભક્તવત્સલ શ્રીભગવાનનો જ આશ્રય લે. જન્મ-મૃત્યુના ચકરાવામાંથી છૂટવા ઇચ્છતા મુમુક્ુઓ નિરંતર તેમનાં જ ચરણકમળોનો માર્ગ ખોળતા રહે છે. તું સ્વધર્મના પાલનથી પવિત્ર થયેલા પોતાના ચિત્તમાં શ્રીપુરુષોત્તમ ભગવાનને બેસાડી લે તથા બીજા બધાનું ચિંતન છોડીને કેવળ તેમની જ ભક્તિ કર. (ર૨) બેટા! તે કમલદલલોચન શ્રીહરિ સિવાય મને તો તારા દુઃખને દૂર કરનારું અન્ય કોઈ દેખાતું નથી. જો, જેમને પ્રસન્ન કરવા માટે બ્રહ્મા વગેરે બીજા બધા દેવતાઓ ખોળતા રહે છે, તે શ્રીલક્ષ્મીજ પણ હાથમાં કમળ લઈને નિરંતર તે જ શ્રીહરિને ખોવતાં રહે છે.’ (૨૩) શે [શ્રીમૈત્રેયજી કહે છે - માતા સુનીતિએ જે વચન કહ્યાં તે અભીષ્ટ વસ્તુની પ્રાપ્તિનો માર્ગ બતાવનારા હતાં. તેથી તે સાંભળીને બ્રુલે બુદ્ધિ વડે પોતાના થિત્તનું સમાધાન કર્યું. ત્યારપછી તેઓ પિતાના નગરમાંથી ચાલી નીકળ્યા. (૨૪) આ બધા સમાચાર સાંભળીને અને પ્રુવ થું કરવા ઇચ્છે છે - એ વાત જાલવા માટે નારદજી ત્યાં આવ્યા. તેમલે પ્રુવના માથે પોતાનો પાપનાશક કમલવત્ કર ફેરવતાં મનોમન વિસ્મિત થઈને કહ્યું. (૨૫) “અહો! ક્ષત્રિયોનું કેવું અદ્દભુત તેજ છે! - તેઓ થોડો-સરખો પણ માનભંગ સહી શક્તા નથી. જુઓ, હજી તો આ નાનો- સરખો બાળક છે, તોપણ તેના હૃદયમાં સાવકી માનાં કડવાં વેણ ઘર કરી ગયાં છે.’ (ર૬) ૧. પ્રાચીન પ્રતમાં ‘મૈત્રેય ઉવાગ’ નથી. ૨. પ્રા, પા. - સફલ્પિત । [ 1552 ] મ1૦ 8૦ સ૦ ( ણળ્ક-1 ) મુઝરતી 13 35૯ શ્રીમદભાગવત, [મબ ૮ નઇરદ 6૨ નાધુનાડપ્યવમાનં તે સમ્માનં વાપિ પુત્રક । લક્ષયામ: કુમારસ્ય સક્તસ્ય ક્રીડનાદિષુ ! ર૭ વિકલ્પે વિધમાનેડપિ ન હ્યસન્તોષહેતવઃ | પુંસો મોહમૃતે ભિન્ના યલ્લોકે નિજકર્મભિઃ ॥ ૨૮! પરિતુષ્યેત્તતસ્તાત તાવન્માત્રેણ પૂરુષઃ | દૈવોપસાદિતં યાવદ્દીક્યેશ્વરગતિં બુધઃ | ૨ર૯॥ અથ માત્રોપદિષ્ટેન યોગેનાવરુરુત્સસિ | યત્યસાદં સ વૈ પુંસાં દુરારાધ્યો મતો મમ ।। ૩૦॥ મુનયઃ પદવીં યસ્ય નિઃસન્નેનોરુજન્મભિઃ । ન વિદુર્મુગયન્તોડપિ તીવ્રયોગસમાધિના ॥ ૩૧॥। અતો નિવર્તતામેષ નિર્બન્ધસ્તવ નિષ્ફલઃ । યતિષ્યતિ ભવાન્ કાલે શ્રેયસાં સમુપસ્થિતે ! ૩ર।। યસ્થ યદ દૈવર્વિ[હિતં સ તેન સુખદુઃખયોઃ । આત્માનં તોષયન્દેહી તમસઃ પારમૃચ્છતિ | ૩૩॥ ગુણાધિકાન્મુદં લિપ્સેદનુક્ોશં ગુણાધમાત્ ! મૈત્રી સમાનાદન્વિચ્છેન્ન તાપૈેરભિભૂયતે | ૩૪॥ કર ઉવાચ સોડયંશમોભગવતા સુખદુઃખહતાત્મનામ્ ! દર્થિતઃ કૃપયા પુંસાં દુર્દ્શોડસ્મદ્રિધૈસ્તુ યઃ ॥ ૩૫।! અથાપિ મેડવિનીતસ્ય ક્ષાત્ત્રં ઘોરમુપેયુષઃ । સુરુચ્યા દુર્વચોબાણૈર્ન ભિન્ને શ્રયતે હૃદિ 1 ૩૬।/ પદંત્રિભુવનોત્કૃષ્ટં જિગીષોઃ સાધુ વર્ત્મ મે । બ્રૂહ્મસ્મત્પિતૃભિર્બ્રહ્મન્નન્યેરપ્યનધિષ્ઠિતમ્ 1 ૩૭॥ નૂનંભવાન્ ભગવતો યોડડ્રાજઃ પરમેષ્ઠિનઃ । વિતુદશ્નટતે વીણ્ાં હિતાર્થ જગતોફર્કવત્ ॥ ૩૮! તે પછી નારદજીએ ધ્રુવને કહયું - બેટા! હજી તો તું બાળક છે, ખેલકૂદમાં મસ્ત સ્હે છે; અમે નથી સમજતા કે આ ઉમરમાં કોઈ વાતથી તારું સમ્માન કે અપમાન થઈ શકે. (૨૭) જો તને માન-અપમાનનો ખ્યાલ હોય જ તો, બેટા! વાસ્તવમાં મનુષ્યના અસંતોષનું કારણ મોહ સિવાય અન્ય કશું જ નથી. સંસારમાં મનુષ્ય પોતાનાં કર્મો અનુસાર જ માન-અપમાન કે સુખ-દુઃખ વગેરે મેળવે છે. (૨૮) વત્સ! ભગવાનની ગતિ ઘણી વિલક્ષણ છે! તેથી તેના પર વિચાર કરીને બુદ્ધિમાન મનુષ્યે ભાગ્યવશાત્ પોતે જેવી પણ પરિસ્થિતિનો સામનો કરવો પડે તેમાં જ સેતુષ્ટ રહેવું જોઈએ. (૨૯) હમણાં, માતાના ઉપદેશથી તું યોગ-સાધન વડેજે ભગવાનની કૃપા મેળવવા જઈ રહ્યો છે, મારા વિચારમાં તો સાધારણ મનુષ્યો માટે તેમને પ્રસન્ન કરવા એ ઘલું % મુશ્કેલ છે. (૩૦) યોગીજનો અનેક જન્મો સુધી અનાસક્ત રહીને સમાધિયોગ વડે મોટ! મોટી કઠોર સાધનાઓ કરતા રહે છે, પરંતુ ભગવાનના માર્ગનો પત્તો મેળવવા પામતા નથી. (૩૧) તેથી તું આ વ્યર્થ હઠ છોડી દે અને ઘરે પાછો વળ; મોટો થાય ત્યારે, જ્યારે પરમાર્થ-સાધનનો સમય આવે ત્યારે તે માટે પ્રયત્ન કરજે. (૩૨) વિધાતાના વિધાન અનુસાર સુખ-દુ:ખ જે કંઈ પણ પ્રાપ્ત થાય, તેમાં ચિત્તને સંતુષ્ટ રાખવું, જોઈએ. આમ કરનારો મનુષ્ય સુખ-દુઃખથી પર થઈ જાય છે. (૩૩) મનુષ્યે પોતાનાથી અધિક ગુણ્વાનને જોઈને પ્રસન્ન થવું જોઈએ, જે ઓછા ગુશ્નવાલો હોય તેના પર દયા કરવી જોઈએ અને જે પોતાના સમાન ગુલવાળો હોય તેની સાથે મિત્રતાનો ભાવ રાખવો જોઈએ. આમ કરવાથી તેને દુઃખો ક્યારેય દબાવી શકતાં નથી. (૩૪) ધ્ુવે કહ્યું - ટે ભગવન્!સુખ-૬ઃખથી જેમનું ચિત્ત ચંચળ થઈ જાય છે તે લોકો માટે તમે કૃપ! કરીને શાન્તિનો આ ઘલ્ો સારો ઉપાય બતાવ્યો. પરંતુ મારા જેવ! અશાર્નાઓની દિ અહીં સુધી પહોંચી શકતી નથી. (૩૫) અ! ઉપરાંત, મને ભીષણ ક્ષત્રિય-સ્વભાવ મળેલો છે, તેથી મારામાં ઘણું કરીને વિનથનો અભાવ છે; સુરુચિએ પોતાનાં કટુ-વચનરૂપી બાલથી મારું દય ભેદી નાખ્યું છે; તેથી તેમાં તમારો આ ઉષદેશ ઠરવા પામતો નથી. (૩૬) હે બ્રહ્મન! હું તે પદ પર અધિકાર કરવા ઇચ્છું છું કે જે ત્રણે લોકમાં સર્વશ્રેષ્ઠ પદ છે તથા જેના પર મારા બાપ-દાદા અને બીજા કોઈ પણ આરૂઢ થઈ શક્યા નથી. તમે મને તેની જ પ્રાપ્તિનો કોઈ સારો એવો માર્ગ બતાવો. (૩૭) તમે ભગવાન બ્રહ્માજીના પુત્ર છો અને સંસારના કલ્યાણ માટે જ વીજ્ના વગાડતા-વગાડતા સૂર્યની જેમ ત્રજ્ને લોકમાં વિચરણ કરતા રહો છો. (૩૮) ૧. પ્રા. પા. - હિતાય | 1552] અ૦૮] ચોથો સ્કન્ધ 357 મૈત્રેય ઉવાચ? ઇત્યુદાહતમાકર્ણ્ય ભગવાન્નારદસ્તદા | પ્રીતઃ પ્રત્યાહ તં બાલં સદ્ધાક્યમનુકમ્પયા ॥ ૩૯॥ નારદ ઉવાચ જનન્યાડભિહિતઃપન્થાઃ સ વૈ નિઃશ્રેયસસ્ય તે । ભગવાન્ વાસુદેવસ્તં ભજ તત્પ્રવણાત્મના | ૪૦॥। ધર્માર્થકામમોક્ષાખ્યં ય ઇચ્છેચ્છ્રેય આત્મનઃ । એકમેવ હરેસ્તત્ર કારણં પાદસેવનમ્ 1૪૧। તત્તાત ગચ્છ ભદ્રં તે યમુનાયાસ્તટં શુચિ | પુણ્યં મધુવન યત્ર સાન્નિધ્યં નિત્યદા હરેઃ ॥ ૪૨ સ્નાત્વાડનુસવનં તસ્મિન્ કાલિન્દ્યાઃ સલિલે શિવે । કૃત્વોચિતાનિ નિવસન્નાત્મનઃ કલ્પિતાસનઃ | ૪૩॥। પ્રાણાયામેન ત્રિવૃતા પ્રાખેન્દ્રિયમનોમલમ્ । શનૈર્વ્યુદસ્યાભિધ્યાયેન્મનસા ગુરુણા ગુરુમ્ । ૪૪॥ પ્રસાદાભિમુખં શશ્ચત્પ્રસન્નવદનેક્ષણમ્ ૨ । સુનાસં સુભ્રુવં ચારુકપોલં સુરસુન્દરમ્ 1૪૫॥। તરુણં રમણીયાદ્વમરુણોષ્ઠેક્ષણાધરમ્ | પ્રણતાશ્રયણં નૃમ્ણં શરણ્યં કરુણાર્ણવમ્ 1 ૪૬॥ શ્રીવત્સાફં ઘનશ્યામં પુરુષં વનમાલિનમ્ ! શદ્વચક્રગદાપજ્વેરભિવ્યક્તચતુર્ભુજભ્ 1૪૭ કિરીટિનં કુણ્ડલિનં કેયૂરવલયાન્વિતમ્ | કૌસ્તુભાભરણગ્રીવં પીતકૌશેયવાસસમ્ 1૪૮॥ કાગ્ચીકલાપપર્યસ્તં લસત્કાગ્ચનનૃપુરમ્ | દર્શનીયતમં શાન્તં મનોનયનવર્ધનમ્ 1 ૪૯॥ પદ્ભ્યાં નખમણિશ્રેણ્યા વિલસદ્ભ્યાં સમર્ચતામ્રે । હત્પશ્મકર્ણિકાધિષ્ણ્યમાક્રમ્યાત્મન્યવસ્થિતમ્ || ૫૦।। શ્રીમૈત્રેયજી કહે છે - ધ્રુવની વાત સાંભળીને ભગવાન નારદજી ઘરા પ્રસન્ન થયા અને તેમના પર કૃપા કરીને તેમને આ પ્રમાણે સદુપદેશ આપ્યો. (૩૯), શ્રીનારદજીએ કહ્યું - બેટા! તારી માતા સુનીતિએ તને જે કંઈ જણાવ્યું છે તે જ તારે માટે પરમ કલ્યાલ્રનો માર્ગ છે. ભગવાન વાસુદેવ જ તે ઉપાય છે, તેથી તું વિત્ત જોડીને તેમની જ ભક્તિ કર. (૪૦) જે મનુષ્યને પોતાને માટે ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ પુરુષાર્થની અભિલાષા હોય તેને માટે તેમને પામવાનો ઉપાય એકમાત્ર શ્રીઠરિનાં ચરણોનું સેવન જ છે. (૪૧) બેટા! તારું કલ્યાણ થશે. હવે તું શ્રીયમુનાજીના તટવર્તી પરમ પવિત્ર મધુવનમાં જા. ત્યાં શ્રીહરિનો નિત્ય-નિવાસ છે. (૪૨) ત્યાં શ્રીકાલિન્દીના નિર્મળ જળમાં ત્રણે સમય સ્નાન કરીને, નિત્યકર્મથી પરવારીને, યથાવિધિ આસન પાથરીને (૪૩) પછી રેચક, પૂરક અને કુંભક - ત્રણે પ્રકારના પ્રાણાયામથી ધીરે-ધીરે પ્રાણ, મન અને ઇન્દ્રિયોના દોષોને દૂર કરીને ધર્યયુક્ત મનથી પરમ ગુરુ શ્રીભગવાનનું આ પ્રમાણે ધ્યાન કરજે. (૪૪) ભગવાનનાં નેત્રો અને મુખ નિરંતર પ્રસન્ન રહે છે; તેમને જોવાથી એવું માલુમ થાય છે કે તેઓ પ્રસન્નતાપૂર્વક ભક્તને વરદાન આપવા માટે તત્પર છે. તેમની નાસિકા, તેમનાં ભવાં અને તેમના કપોલ ઘણાં જ સોહામણાં છે. તેઓ બધા જ દેવતાઓમાં પરમ સુંદર છે. (૪૫) તેમની અવસ્થા તરુણ આંખો રતુમડી છે. તેઓ પ્રણત- જનોના આશ્રય-દાતા, અપાર સુખદાયક, શરણાગતવત્સલ અને . (૪૬) તેમના વક્ષઃસ્થળમાં શ્રીવત્સનું ચિ&્ર છે; તેમનું શરીર જળભર્યાં વાદળ જેવું શ્યામવર્છ છે; તે પરમ પુરુષ શ્યામસુંદર ગળામાં વનમાળા ધારણ કરેલા છે અને તેમની ચાર ભુજાઓમાં શંખ, ચક, ગદા અને પદ્મ સુશોભિત છે. (૪૭) તેમનાં અંગ-પ્રત્યંગ મુગટ, કુંડળ, કેયૂર, કંક્લ વગેરે આભૂષણોથી વિભૂષિત છે; ગળું કૌસ્તુભમણિની પણ શોભાને વધારી રહ્યું છે તથા તેમના શ્રીવિગ્રહ પર રેશમી પીતાંબર છે. (૪૮) તેમના કટિપ્રદેશમાં સુવર્ણની કટિમેખલા અને તેમનાં ચરણોમાં સુવર્ણમય નૂપુર સુશોભિત છે. ભગવાનનું સ્વરૂપ ઘણું જ દર્શનીય, શાન્ત તથા મન અને આંખોને આનંદિત કરનારું છે. (૪૯) જે લોકો પ્રભુની માનસ-પૂજા કરે છે તેમના અંતઃકરણમાં તેઓ હૃદયકમળની કર્ણિકા પર પોતાનાં નખ-મબ્રિ-મંકિત મનોહર ચરણકમળોને સ્થાપિત ૧. પ્રાચીન પ્રતમાં “મૈત્રેય ઉવાચ’થી માંડીને ‘વમનકમ્પલા’ સુપીનો ભાગ મૂળમાં નથી, કિપણીમાં છે. ૨. પ્રા. પા. - સમ્વકપર૦ | ૩. પ્રા. પા. - સમર્ચિતમ્ [15521 358 શ્રીમદભાગવત [અબ ૮ સ્મયમાનમભિધ્યાયેત્સાનુરાગાવલોકનમ્ । નિયતેનૈકભૂતેન મનસા વરદર્ષભમ્ [૫૧ એવં ભગવતો રૂપં સુભદ્રં ધ્યાયતો મનઃ | નિર્વૃત્યા પરયા તૂર્ણ સમ્પન્નં ન નિવર્તતે 1૫૨ જપ્યશ્ચ પરમો ગુદ્યઃ શ્રૂયતાં મે નૃપાત્મજ । વં સમરાત્રં પ્રપઠન્ પુમાન્ પર્શ્યાતે ખેચરાન્ | પ૩॥ “ઝં નમો ભગવતે વાસુદેવાય” | મત્ત્રેણાનેન દેવસ્ય કુર્યાદ્ દ્રવ્યમયીં બુધઃ । સપર્યા વિવિધેદ્વ્યેદેશકાલવિભાગવિત્ ॥ ૫૪॥ સલિલૈઃ શુચિભિર્માલ્યૈ્વન્યેર્મૂલક્લાદિભિઃ । શસ્તાડકુરાંશુકેશ્ચાર્ચેતુલસ્યા પ્રિયા પ્રભુમ્ | પ૫॥ લબ્ધ્વાદ્રવ્યમયીમર્ચા ક્ષિત્યમ્બ્વાદિષુ વાડર્ચયેત્ ! આભૃતાત્મા મુનિઃ શાન્તો યતવાફમિતવન્યભુક્ ॥ ૫૬!! સ્વેચ્છાવતારચરિતૈરચિન્ત્યનિજમાયયા ! કરિષ્યત્યુત્તમશ્લોકસ્તદ્ધ્યાયેદહદયદ્રમપ્ ! ૫૭॥ પરિચર્યા ભગવતો યાવત્યઃ પૂર્વસેવિતાઃ । તા મત્ત્રહૃદયેનૈવ પ્રયુઝ્જ્યાન્મન્ત્રમૂર્તયે | ૫૮॥ એવં કાયેન મનસા વચસા ચ મનોગતમ્ । પરિચર્યમાણ્ો ભગવાન્ ભક્તિમત્પરિચર્યયા || ૫૯।। પુંસામમાયિનાં સમ્યગ્ભજતાં ભાવવર્ધનઃ | શ્રેયો દિશત્યભિયતં યદ્ધર્માદિષુ દેહિનામ્ । ૬૦॥ વિરક્તશ્ચેન્દ્રિયરતૌ ભક્તિયોગેન ભૂયસા । તં નિરન્તરભાવેન ભજેતાદ્ધા વિમુક્તયે || ૬૧।। ઇત્યુક્તસ્તં પરિક્રમ્ય પ્રણમ્ય ચ નૃપાર્ભકઃ | યયૌ મધુવનં પુ્યં હરેશ્વરણચર્ચિતમ્ | ૬૨॥ કરીને વિરાજે છે. (૫૦) આ પ્રમાણે ધારણા કરતાં કરતાં જ્યારે ચિત્ત સ્થિર અને એકાગ્ર થઈ જાય ત્યારે તે વરદાયક પ્રભુનું એ પ્રમાણે ધ્યાન ધરવું કે તેઓ મારી તરફ અનુરાગભરી દષ્ટિથી નિહાળતા રહીને મંદમંદ મલકાઈ રહ્યા છે. (૫૧) ભગવાનની મંગલમયી મૂર્તિનું આ પ્રમાણે નિરંતર ધ્યાન ધરવાથી મન સત્વરે પરમ-આનંદમાં ડૂબીને તલ્લીન થઈ જાય છે અને પછી ત્યાંથી પાછું ફરતું નથી. (૫૨) હે રાજકુમાર! આ ધ્યાનની સાથે જે પરમ ગોપનીય મંત્રનો જપ કરવો જોઈએ તે પલ બતાવું છું; સાંભળ. આ મંત્રનો સાત રાત્રિ જપ કરવાથી મનુષ્ટ આકાશવિહારી સિદ્ધોનું દર્શન કરી શકે છે. (૫૩) એ મંત્ર છે - ૩ નમો. ભગવતે વાસુદેવાય !’ કયા દેશમાં અને કયા કાળમાં કઈ વસ્તુ ઉપયોગી છે એનો વિચાર કરીને બુદ્ધિમાન મનુષ્યે આ મંત્ર દ્વારા જાત-જાતની સામગ્રીઓથી ભગવાનની દ્રવ્યમયી પૂજા કરવી જોઈએ. (૫૪) પ્રભુની પૂજા વિશુદ્ર જળ, પુષ્ધમાળા, વન્ય મૂળ-ફળ વગેરે, પૂજા માટે વિહિત દૂર્વાકુર, વનમાં જ પ્રાપ્ત થતાં વલ્કલ વસ્ત્ર અને તેમની પ્રેયસી તુલસી વડે કરવી જોઈએ. (૫૫) જો શિલા વગેરેની મૂર્તિ મળી શકે. તો તેમાં, નહીં તો પૃથ્વી કે જળ વગેરેમાં જ ભગવાનની પૂજા કરવી. નિત્ય સંયતચિત્ત, મનનશીલ, શાંત અને મૌન રહેવું તથા વન્ય ફળ-મૂળ વગેરેનો મિતાહાર (પરિમિત- સૌમિત ભોજન) કરવો. (૫૬) આ સિવાય, પુસ્યર્કાર્તિ શ્રીહરિ પોતાની અનિર્વચનીય માયા વડે પોતાની જ ઇચ્છાથી અવતાર લઈને જે જે મનોહર ચરિત્રો કરે છે તેમનું મનોમન ચિંતન કરતા રહેવું. (૫૭) પ્રભુની પૂજા માટે જે જે ઉપચારોનું. વિધાન કરવામાં આવ્યું છે તે ઉપચારો મંત્રમૂર્તિ શ્રીહરિને. દ્વાદશાક્ષરી મંત્ર દ્વાસ જ અર્પણ કરવા. (૫૮) આ પ્રમાણે જ્યારે હૃદયસ્થિત શ્રીહરિનું પૂજન મન, વાણી અને શરીરથી ભક્તિપૂર્વક કરવામાં આવે છે ત્યારે તેઓ નિષ્કપટભાવે સમ્યક્પણે ભજન કરનારા પોતાના ભક્તોનો ભાવ વધારી દે છે અને તેમને તેમની ઇચ્છા અનુસાર ધર્મ, અર્થ, કામ અથવા મોક્ષરૂપ કલ્યાશનું પ્રદાન કરે છે. (૫૯- ૬૦) જો ઉપાસકને ઇન્દ્રિયો-સંબંધી ભોગોમાંથી હૈરાગ્ય થઈ ગયો હોય તો તેણે મોક્ષ્રાપ્તિ માટે અત્યંત ભક્તિપૂર્વક અવિચ્છિન્ન (નિરંતર)ભાવે ભગવાનની ભક્તિ કરવી. (૬૧) શ્રીનારદજી પાસેથી આ પ્રમાણે ઉપદેશ મેળવીને રાજકુમાર ધ્રુવે પરિક્રમા કરીને તેમને પ્રજ્ઞામ કર્યા. ત્યારબાદ તેમણે ભગવાનનાં ચરણચિહ્ધોથી અંકિત પરમ પવિત્ર મધુવનની યાત્રા કરી. (૬૨) ૧. પ્રા. પા. - કદય ગતમ્! 1 15521 અ૦૮] ચોથો સ્કન્ધ તપોવનં ગતે તસ્મિન્પ્રવિષ્ટોડન્તઃપુરં મુનિઃ 1 રહિતાર્હણકો ૧ રાજ્ઞા સુખાસીનઉવાચ તમ્ | ૬૩॥। નારદ ઉશચ રાજન્ કિં ધ્યાયસે દીર્ઘ મુખેન પરિશુષ્યતા ! કિંવા ન રિષ્યતે કામો ધર્મો વાર્થેન સંયુતઃ । ૬૪॥। રજોજચ સુતો મેબાલકો બ્રહ્મન્ સ્ત્રૈણનાકરુણાત્મના ! નિર્વાસિતઃ પગ્ચવર્ષઃ સહ માત્રા મહાન્કવિઃ ।। ૬૫॥ અપ્યનાર્થ વને બ્રહ્મન્માસ્માદન્ત્યર્ભકં૫ વૃકાઃ | શ્રાન્તં શયાર્ન ક્ષુધિતં પરિમ્લાનમુખામ્બુજમ્ ।। ૬૬ અહો મે બત દૌરાત્મ્યં સ્રીજિતસ્યોપધારય 1 યોડકંપ્રેમ્ણાડડરુરક્ષન્તં નાભ્યનન્દમસત્તમઃ ॥ ૬૭॥। નારદ ઉશચ માચ મા શુચઃ સ્વતનયં દેવગુપં વિશામ્પતે ! તત્મ્રભાવમવિજ્ઞાયપ્રાવૃડ્ક્તે યધશો જગત્ || ૬૮! સુદુષ્કરં૨ કર્મ કૃત્વા લોકપાલૈરપિ પ્રભુઃ 1 એષ્યત્યચિરતો રાજન્ યશો વિપુલયંસ્તવ ।। ૬૯ મૈત્રેજ” કશાય ઇતિ દેવર્ષિણા પ્રોક્તં વિશ્રુત્ય જગતીપતિઃ । રાજલક્ષ્મીમનાદંત્ય પુત્રમેવાન્વચિન્તયત્ ॥ ૭૦।। તત્રાભિષિક્તઃપ્રયતસ્તામુપોષ્ય વિભાવરીમ્ 1 સમાહિતઃ પર્યચરદંષ્યાદેશેન પૂરુષમ્ | ૭૧।। ત્રિરાત્રાન્તે ત્રિરાત્રાન્તે કપિત્થબદરાશનઃ 1 આત્મવૃત્્યનુસારેણ માસં નિન્યેડર્ચયન્હરિમ્ ॥ ૭૨ ॥ દ્વિતીયં ચ તથા માસં ષષ્ઠે ષષ્ઠેડર્ભકો દિને । તૃણપર્ણાદિભિઃ શીરણેઃ કૃતાશ્ોડભ્યર્ચયદ્રિભુમ્ ! ૭૩॥ તૃતીયં ચાનયન્માસં નવમે નવમેડહનિ 1 અબ્ભક્ષ ઉત્તમશ્લોકમુપાધાવત્સમાધિના || ૭૪॥। ચતુર્થમપિ વૈ માસં દ્વાદશે દ્વાદશેડહનિ ! વાયુભક્ષો જિતશ્ચાસો ધ્યાયન્દેવમધારયત્ || ૭૫।। પ્રુવજી તપોવન ભણી ચાલી નીકળ્યા એ પછી નારદજી ઉત્તાનપાદના મહેલમાં જઈ પહોંચ્યા. રાજાએ યથોચિત ઉપચારોથી તેમની પૂજા કરી; ત્યારે તેમણે આરામથી આસન પર બેસીને રાજાને પૂછ્યું. (૬૩) શ્રીનારદજીએ કહ્યું - હે રાજન્! તમારું મુખ શોષાઈ ગયું છે, તમે દીર્કાળથી શો વિચાર કરી રહ્યા છો? તમારે ધર્મ, અર્થ અને કામ - એ પૈકી કોઈમાં કશી ઊબ્રપ તો નથી આવીને? (૬૪) રાજાએ કહ્યું — બ્રહ્મન! હું ઘણો જ નિર્દય છું અને સ્ત્રીને વશ છું. અરે! મેં પોતાના પાંચ વર્ષના નાના બાળકને તેની માતા સાથે ઘરમાંથી કાઢી મૂક્યો. હે મુનિવર! તે ઘણો જ બૂદ્ધમાન હતો. (૬૫) તેનું કમળ જેવું મુખ ભૂખથી કરમાઈ ગયું હશે, તે થાકીને ક્યાંક રસ્તા પર ઢળી પડ્યો ઇચ્છતો હતો, પણ મેં દુષ્ટ તેનો સહેજ પણ આદર કર્યા નહીં (૬૭) શ્રીનારદજીએ કહ્યું - ડે રાજન! તમે પોતાના બાળકની ચિંતા ન કરો. તેના રક્ષક ભગવાન છે. તમઃ પ્રભાવની જાણ નથી, તેનો યશ સમસ્ત જગતમાં ફેલાઈ રહ્યો છે. (૬૮) તે બાળક ધણો સમર્થ છે. જે કામ પોટા-મોટા લોકપાલો પણ કરી શક્યા નથી તેને પૂરું કરીને તે સત્વરે તમારી પાસે પાછો આવી જશે. તેને કારણે તમારો યશ પણ ધણો વધશે. (૬૯) 1૮ (શ્રીમૈત્રેયજી કહે છે - દેવર્ષિ નારદજીની વાત સાંભળીને મહારાજ ઉત્તાનપાદ રાજપાટ પ્રત્યે ઉદાસીન થઈને નિરંતર પુત્રની જ ચિંતા કરતા રહેતા હતા. (૭૦) આ બાજુ, પ્રુવજીએ મધુવનમાં જઈ પહોંચીને થમુનાજીમાં સ્નાન કર્યુ અને તે રાત્રે પવિત્રતાપૂર્વક ઉપવાસ કરીને, શ્રીનારદજીના ઉપદેશ અનુસાર એકાગ્રચિત્તે પરમપુરુષ શ્રીનારાયલ્રની ઉપાસનાનો આરંભ કરી દીધો. (૭૧) તેમણે ત્રણ-ત્રણ સત્રિઓના અંતરે શરીરનિર્વાહ માટે કેવળ કોઠું અને બોરનાં ફળ ખાઈને શ્રીહરિની ઉપાસના કરતા શહીને એક મહિનો વિતાવ્યો. (૭૨) બીજા મહિનામાં તેમણે છ-છ દિવસો પછી સૂકું ઘાસ અને પાંદડાં ખાઈને ભગવાનનું ભજન કર્યું. (૭૩) ત્રીજો મહિનો નવ-નવ દિવસો પછી કેવળ પાણી પીને સમાધિયોગ વડે શ્રીહરિની આરાધના કરતા રહીને વિતાવ્યો. (૭૪) ચોથા માહેનામાં તેમણે શ્વાસને જીતીને બાર-બાર ૨. પ્રા. પા. - અ્િતોડ્ડબ્રયા 1 ૧. પ્રા. પા. - ન ખાદન્યર્ભક1 ૬. મા. પા. - મા થુનસ્તવ સ્વતનય | ૩. પ્રા. પ. - સ કૃત્વા દુખ કર્મ | ૪. પ્રાચીન પ્રતમાં “મૈત્રેય ઉવાચ’ નથી. પ પ્રા. પ. - તીભિર્જલઃ | 360. શ્રીમદભાગવત [અ૦૮ પગ્ચમે માસ્યનુપ્રાપ્તે જિતશ્ચાસો નૃપાત્મજઃ ! ધ્યાયનુબ્રહ્મ પદૈકેન તસ્થૌ સ્થાણુરિવાચલઃ || ૭૬।। સર્વતો મન આકૃષ્ય હૃદિ ભૂતેન્દ્રિયાશયમ્ | ધ્યાયન્ભગવતો રૂપં નાદ્રાક્ષીત્કિગ્ચનાપરમ્ ॥ ૭૭॥ આધારં મહદાદીનાં પ્રધાનપુરુષેશ્વરમ્ | બ્રહમ ધારયમાણસ્ય ત્રયો લોકાશ્ચકમ્પિરે । ૭૮॥ યદૈકપાદેન સ પાર્થિવાર્ભક- સ્તસ્થૌ તદડગુષ્ઠનિપીડિતા મહી | તત્રાર્ધમિભેન્દ્રધિષ્ઠિતા તરીવ સવ્યેતરતઃ પદે પદે ૭૯ તસ્મિન્નભિધ્યાયતિ વિશ્વમાત્મનો દ્વારે નિરુધ્યાસુમનન્યયા ધિયા | લોકા નિરુચ્છવાસનિપીડિતા ભૃશં સલોકપાલાઃ શરણં યયુર્હરિમ્ | ૮૦॥ નનામ દેશ ઊયુઃ નૈવં વિદામો ભગવન્ પ્રાણરોધં ચરાચરસ્યાખિલસત્ત્વધામ્નઃ । તન્નો વૃજિનાદ્ધિમોક્ષં પ્રાત વયં ત્વાં શરણં શરણ્યમ્ ।૮૧॥। વિધેહિ કભગવાનુવાચ? મા ભૈષ્ટ બાલં તપસો દુરત્યયા- જ્ઞિવર્તયિષ્યે પ્રતિયાત સ્વધામ | યતો હિ વઃ પ્રાણનિરોધ આસી- દૌત્તાનપાદિર્મયિ સદ્નતાત્મા |! ૮૨॥। દિવસો પછી કેવળ વાયુ પીને ધ્યાનયોગ વડે ભગવાનની આરાધના કરી. (૭૫) પાંચમો મહિનો શરૂ થતાં રાજકુમાર પ્ુવ શ્વાસને જીતીને, પરબ્રહ્મનું ચિંતન કરતા રહીને એક પગ પર, થાંભલાની જેમ નિશ્ચળભાવે ઊભા રહેવા લાગ્યા, (૭૬) તે સમયે તેમણે શબ્દ વગેરે વિષયોને અને ઇન્દ્રિયોના નિયામક પોતાના મનને ચારે બાજુએથી વાળી લીધું તથા કદયસ્થિત શ્રીહરિના સ્વરૂપનું ચિંતન કરતા રહીને ચિત્તને બીજે ક્યાંય જવા ન દીધું. (૭૭) જે સમયે તેમણે મહત્તત્ત વગેરે સમસ્ત તત્ત્વોના આધાર તથા પ્રકૃતિ અને પુરુષના પણ અધીશ્ર પરબ્રહ્મની ધારણા કરી તે સમયે (તેમનું તેજ સહી નહીં શકવાને કારણે) ત્રણે લોક કંપી ઊઠયા. (૭૮) જયારે રાજકુમાર ધુવ એક પગે ઊભા રહ્યા ત્યારે તેમના અંગૂઠાથી દબાઈને અડધી પૃથ્વી એવી રીતે નમી ગઈ, કે જેમ કોઈ ગજરાજના ચડવાથી નૌકા ડગલે ને પગલે જમણી-ડાબી તરફ ડગમગવા લાગે છે. (૭૯) ધરુવજી પોતાનાં ઇન્દ્રિય-દ્વારોને તથા પ્રાણને રોકીને અનન્યબુદ્ધિથી વિશ્વાત્મા શ્રીહરિનું ધ્યાન ધરતા રહ્યા. આ પ્રમાણે તેમની સમષ્ટિ-પ્રાણથી અભિન્નતા થઈ જવાને કારણે બધા જ જીવોના શ્ચાસ-પ્રશ્વાસ રોકાઈ ગયા. એનાથી સમસ્ત લોકો અને લોકપાલોને ઘણી પીડા થઈ અને તે બધા ગભરાઈ જઈને શ્રીહરિના શરણે ગયા. (૮૦) દેવતાઓએ કહ્યું - હે ભગવન્! ચરાચર જીવોનાં શરીરોના પ્રાબ્ર એકસાથે જ રોકાઈ ગયા હોય એવું તો અમે પહેલાં ક્યારેય અનુભવ્યું નથી. તમે શરણાગતોનું રક્ષણ કરનારા છો, તમારા શરણે આવેલા અમને આ દુઃ:ખમાંથી છોડાવો. (૮૧) શ્રીભગવાને કહ્યું - હે દેવતાઓ! તમે ડરો નહીં. ઉત્તાનપાદના પુત્ર પ્રુવે પોતાના ચિત્તને મુજ વિશ્વાત્મામાં લીન કરી દીધું છે, આ સમયે મારી સાથે તેની અભેદ-ધારણા સિદ્ધ થઈ ગઈ છે, એનાથી જ તેના પ્રાણનિરોધથી તમારા બધાના પ્રાણ પણ રોકાઈ ગયા છે. હવે તમે પોતપોતાના લોકોમાં જાઓ; હું તે બાળકને આ દુષ્કર તપમાંથી નિવૃત્ત કરી દઈશ. (૮૨) ગક ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણ પારમહંસ્યાં સંહિતાયાં ચતુર્થસ્કન્ધે ધ્રુવચરિતેડષ્ટમોડધ્યાયઃ ॥ ૮ ચોથા સ્કન્ધ-અંતર્ગત ્રુવચરિતમાંનો આઠમો અધ્યાય સમાપ્ત.
બ્રુવનું વન-ગમન
વરદાન મેળવીને ધ્રુવનું ઘરે પાછા ફરવું Devanāgarī Gujarati Roman
🎧 Open in YouTube app for background play on walks
Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.