Śrīmad Bhāgavatam

વરદાન મેળવીને ધ્રુવનું ઘરે પાછા ફરવું

ઉત્તમનું માર્યા જવું તથા બ્રુવનું યક્ષો સાથે યુદ્ધ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

નવમો અધ્યાય વરદાન મેળવીને ધ્રુવનું ઘરે પાછા ફરવું મૈત્રેય 6/૨ | શ્રીમૈત્રેજજી કહે છે - હે વિદુરજી!! ભગવાને આ ત એવપમુત્સશ્નભયા ઉસ્કરમે ત્રમાણે આશ્વાસન આપ્યું તેથી દેવતાઓનો ભય દૂર થઈ ગયો કૃતાવનામાઃ પ્રયયુસ્તરિવિષ્ટપમ્‌ । મો. તેઓ પ પ્રણામ ા જા શિવાની: શિ રીર્ષાપિ વ. ભરમાં ત્યારબાદ વિરાટસ્વરૂપ ભગવાન ગરુડ પર આરૂઢ થઈને સહસ્રશીષા મા વ પોતાના ભક્તને જોવા માટે મધુવનમાં ગયા. (૧) તે સમવે મધોર્વનેં ભૃત્યદિદેક્ષયા ગતઃ 111 | મુવજી તીદ્ર યોગાભ્યાસથી એકાગ્ર થઈને બુદ્ધિ વડે સઃ કે. પિયા થોડવિપાકસોદ્રયા ભગવાનની વીજળી જેવી દેદીપ્યમાન જે મૂર્તિનું પોતાના કોશે તં દયકમળમાં ધ રી રહ્યા હતા તે એકાએ હૃત્પદ્મકોશે સ્ફારિતં તડિત્પ્રભમ્‌ | કદયકમળમાં ધ્યાન કરી રહ્યા હતા તે (મૂર્તિ) એકાએક તિરોહિત વો વિલીન થઈ ગઈ. એથી ગભરાઈને તેમણે જેવાં નેત્રો ખોલ્યાં મઉ સહપધસ્મ * કે તરત જ ભગવાનું તે જ રૂપ પોતાની બહાર, પોતાની સામે બહિઃસ્થિતં તદવસ્થં દદર્શ ॥૨! | ઊેલું જોયું. (૨) પ્રભુના અચાનક દર્શનથી બાળક પરુવને તદર્શનેનાગતસાધ્વસઃ ક્ષિતા- ભારે આશ્ચર્ય થયું, તેઓ પ્રેમવશ અધીર થઈ ગયા. તેમલે વવા વિતમધ્ય દશાવતા પૃથ્વી પર દંડવત્‌ આડા પડીને તેમને પ્રણામ કર્યા. પછી કુવજી દંગ્ભ્યાં પ્રપશ્યન્‌ પ્રાપિબજ્ઞિવાર્ભક- શ્ચુમ્બન્તિવાસ્યેન ભુજૈરિવાશ્લિષન્‌ । ૩॥ સ તં વિવક્ષન્તમતદ્રિદી હરિ- ર્શાત્વાસ્ય સર્વસ્ય ચ હૃઘવસ્થિતઃ | કૃતાગ્જલિં બ્રહ્મમયેન કમ્બુના પસ્પર્શ બાલં કૃપયા કપોલે 1૪॥ સ વૈ તદૈવ પ્રતિપાદિતાં ગિરં દૈવી પરિજ્ઞાતપરાત્મનિર્ણયઃ | તં ભક્તિભાવોડભ્યગૃણાદસત્વરં પરિશ્રુતોરુશ્રવસ ધ્રુવક્ષિતિઃધ । ૫।। કુશ 6૧૨ યોડન્તઃપ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુમાં સગ્જીવયત્યખિલશક્તિધરઃસ્વધામ્ના । અન્યાંશ્ચ હસ્તચરણશ્રવણત્વગાદીન્‌ પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યમ્‌ ॥ ૬॥ એકસ્ત્વમેવ ભગવત્નિદમાત્મશક્ત્યા માયાખ્યયોરુગુણયા મહદાઘશેષમ્‌ । સૃષ્ટ્વાડનુવિશ્ય પુરુષસ્તદસદ્દગુણેષુ નાનેવ દારુષુ વિભાવસુવદ્રિભાસિ ॥ ૭॥। પ્રેમપૂર્ણ દૃષ્ટિથી તેમના પ્રત્યે એવી રીતે જોવા લાગ્ય, કે જાબે તેમને આંખોથી પી જશે, મુખેથી ચૂપી લેશે અને ભુજાઓથી આલિંગન કરી લેશે. (૩) તેઓ હાથ જોડીને પ્રભુની સામે ઊભા હતા અને તેમની સ્તુતિ કરવા ઇચ્છતા હતા, પણ તે કેવી રીતે કરવી એ જાણતા ન હતા. સર્વાન્તર્યામીં શ્રીહરિ તેમના મનનો ભાવ જાબ્રી ગયા; તેમણે કૃપાપર્વક પોતાના વેદમથ શંખનો તેમના ગાલને સ્પર્શ કરાવ્યો. (૪) મુવજ ભવિષ્યમાં અવિચળ પદ પ્રાપ્ત કરનારા હતા. આ સમયે શૅંખનો સ્પર્શ થતાં જ તેમને વેદમયી દિવ્યવાલી પ્રાપ્ત થઈ ગઈ અને જીવ તથા બ્રહ્મના સ્વરૂપનો પ્ર નિશ્ચય થઈ ગયો. તેઓ અત્યંત ભક્તિભાવથી ધર્યપૂર્વક વિશ્વવિખ્યાત કીર્તિમાન શ્રીહરિની સ્તુતિ કરવા લાગ્યા. (૫) હે પ્રભુ! આપ સર્વશક્તિસંપન્ન કરણમાં પ્રવેશીને પોતાના તેજથી મારી સજીવ કરો છો તથા હાથ, પગ, કાન, ત્વયા વગેરે અન્ય બીજી ઇન્દ્રિયોને તથા પ્રાલને પણ ચેતનતા આપો છો. હું આપને, અંતર્યામી ભગવાનને પ્રણામ કું છું. (૬) ઢે ભગવાન! આપ એક જ છો, પરંતુ પોતાની અનંત ગુશમયી માયાશક્તિથી આ મહત્તત્ત્ત વગેરે સઘળો પ્રપંચ રચીને અંતર્યામીરૂપે પ્રવેશ કરી જાઓ છો અને પછી તેના ઇન્દ્રિયો વગેરે અસત્‌ ગુશોમાં તેમના અધિષ્ઠાતા દેવતાઓ રૂપે સ્થિત થઈને અનેક રૂપવાળા દેખાઓ છો, બરાબર એવી જ રીતે કે જેમ જાતજાતનાં લાકડાંઓપાં પ્રગટેલો અગ્નિ પોતાની ઉપાધિઓ અનુસાર ભિન્ન: ૧, પ્રા. પા. - :સ્થિતિઃ 362 શ્રીમદભાગવત [અબ૯ ત્વદત્તતા વયુનયેદમચષ્ટ વિશ્વં સુપ્તપ્રબુદ્ધ ઈવ નાથ ભવત્રરપન્નઃ। તસ્યાપવર્ગ્યશરણં તવ પાદમૂલં વિસ્મર્યતે કૃતવિદા કથમાર્તબન્ધો || ૮।। નૂનં વિમુષ્ટમતયસ્તવ માયયા તે યે ત્વાં ભવાપ્યયવિમોક્ષણમન્યહેતોઃ ! અર્ચન્તિ કલ્પકતરું કુણપોપભોગ્ય- મિચ્છન્તિયત્સ્પર્શજં નિરયેડપિ’ નૃણામ્‌ ॥ ૯॥ યા નિર્વૃતિસ્તનુભૃતાં તવ પાદપદ્મ- ધ્યાનાદ્ધવજ્જનકથાશ્રવણેન વા સ્યાત્‌ | સાબ્રહ્મણિ સ્વમહિમન્યપિ નાથ મા ભૂત્‌ કિંત્વન્તકાસિલુલિતાત્પતતાં વિમાનાત્‌ ॥ ૧૦ ભક્તિં મુહુઃ પ્રવહતાં ત્વથિ મે પ્રસક્નો ભૂયાદનન્ત મહતામમલાશયાનામ્‌ | યેનાગ્જસોલ્બણમુરુવ્યસનં ભવાબ્ધિં નેષ્યે ભવદગુણકથામૃતપાનમત્તઃ ॥ ૧૧॥। તે ન સ્મરન્ત્યતિતરાં પ્રિયમીશ મર્ત્ય યે ચાન્વદઃ સુતસુહૃદ્ગૃહવિત્તદારાઃ । યે ત્વબ્જનાભ ભવદીયપદારવિન્દ- સૌગન્ધ્યલુબ્ધહૃદયેષુ કૃતપ્રસક્ઞાઃ || ૧૨! તિર્યડનગદ્વિજસરીસૃપદેવદૈત્ય- મર્ત્યાદિભિઃપરિચિતં સદસદ્રિશેષમ્‌ | રૂપં ચસ્થવિષ્ઠમજ તે મહદાધનેકં નાતઃ પરં પરમ વેશ્વિ ન યત્ર વાદઃ ૧૩॥ કલ્પાન્ત” એતદખિલં જઠરેણ ગૃહ્ધન્‌ શેતે પુમાન્‌ સ્વદંગનન્તસખસ્તદફે ! યજન્ઞાભિસિન્ધુરુહકાઞ્ચનલોકપશ્મ- ગર્ભેધુમાન્‌ ભગવતેપ્રણતોડસ્મિ તસ્મૈ ॥ ૧૪॥ લિન્નરૂપે દેખાય છે. (૭) હે નાથ! સૃષ્ટિના આરંભમાં બ્રહ્માજીએ પણ આપનું શરણ લઈને આપે આપેલા જ્ઞાનના પ્રભાવથી જ આ જગતને ઊંધીને ઊઠેલા મનુષ્યની જેમ જોયું હતું. હે દીનબંધુ! તે જ તમારાં ચરબ્રતળનો આશ્રય મુક્ત મનુષ્ય પણ લે છે. કોઈ પણ કૃતશ મનુપ્ય આપનાં તે ચરણ- કમળોને કેવી રીતે ભૂલી શકે? (૮) હે પ્રભુ! આ શબવત્‌ શરીરો થકી ભોગવવામાં આવતું, ઇન્દ્રિયો અને વિષયોના સંસર્ગથી ઉત્પન્ન થતું સુખ તો મનુષ્યોને નરકોમાં પણ મળે જ છે. જે લોકો આ વિષયસુખ માટે લાલાયિત રહે છે અને જેઓ જન્મ-મરણના બંધનમાંથી છોડાવનારા કલ્પતરુસ્વરૂપ તમારી ઉપાસના ભગવત્પ્રાપ્તિ સિવાયના કોઈ બીજા ઉદેશ્યથી કરે છે તેમની બુદ્ધિ ચોક્કસ તમારી માયા વડે છેતરાઈ ગઈ છે. (૯) હે નાથ! આપના ચરણકમળોનું ધ્યાન અને આપના ભક્તોનાં પવિત્ર ચરિત્રો સાંભળવાથી જીવોને જે આનંદ પ્રાપ્ત થાય છે તે નિજાનંદસ્વરૂપ બ્રહ્મમાં પણ મળી શકતો નથી. તો પછી જેમને કાળની તલવાર કાપી નાખે છે તેવા, સ્વર્ગીય વિમાનોમાંથી પતન પામનારા દેવોને તો તે સુખ મળી જ કેવી રીતે શકે? (૧૦) હે અનંત પરમાત્મા! મને તો આપ તે વિશુદ્ધ ફૃદયવાળા મહાત્મા ભક્તોનો સંગ આપો કે જેમનો આપનામાં (અવિરત) ભક્તિભાવ છે; તેમના સંગમાં હું તમારા ગુબ્રો અને લીલાઓની કથાઓનું અમૃત પી-પીને ઉન્મત્ત થઈ જઈશ અને સહજમાં જ આ અનેક પ્રકારનાં દુઃખોથી ભરેલા ભયંકર સંસાર-સાગરની પેલે પાર પહોંચી જઈશ. (૧૧) હે કમળનાભ પ્રભુ! જેમનું ચિત્ત આપના ચરણકમળોની સુગંધમાં લલચાયેલું છે તે મહાનુભાવોનો સંગ જે લોકો કરે છે તેઓ પોતાના આ અત્યંત પ્રિય શરીરની અને તેનાથી સંબંધિત પુત્ર, મિત્ર, ઘર, પત્ની વગેરેનું મોટે ભાગે સ્મરણ પણ કરતા નથી. (૧૨) હે અજન્મા પરમેશ્વર! હું તો પશુ, પક્ષી, વૃક્ષ, પર્વતો, સરીસૃપ (સાપ વગેરે પેટ વડે ચાલતા પ્રા) તથા દેવતા, દૈત્ય અને મનુષ્ય વગેરેથી પરિપૂર્ઘ જે આ ચરાચર જગત છે, એટલે કે જેમાં મહતત્ત્વથી લઈને નાના જંતુ સુધી અનેકરૂપોથી પૂર્ણ આપનું સ્થૂળ (વિરાટ)રૂપ છે, હું આને જાજી શકું છું પરંતુ આનાથી પર જે આપનું નિર્ગુણ- નિરાકાર પરબ્રહ્મ સ્વરૂપ છે તેને હું જાણતો નથી. (૧૩) (હે ભગવન્‌! કલ્પનો અંત થવાથી યોગનિદ્રામાં સ્થિત જે પરમપુરુષ આ સમસ્ત વિશ્વને પોતાના ઉદરમાં લીન કરીને શેષજીની સાથે તેમના જ ખોળામાં શયન કરે છે તથા જેમના નાભિસમુદ્રમાંથી ઉત્પન્ન થયેલા સર્વલોકમય સુવર્જવર્લના કમળમાંથી તેજોમય બ્રહ્માજી ઉત્પન્ન થયા તે ભગવાન આપ જ છો. હું આપને પ્રણામ કરું છું. (૧૪) ૧. પ્રા. પા. - નરકેટ | ૨. પ્રા. પા. - થ વિશ્વમજ તે મહાદાલશેષ 1 ૩. પ્રા. પા. - તનતરે તદખિટ | અ૦૯] ચોથો સ્કન્ધ 363 ત્વં નિત્યમુક્તપરિશુદ્ધવિબુદ્ધ આત્મા કૂટસ્થ આદિપુરુષો ભગવાંસ્ત્યધીશઃ । યદ્બુદ્ધચવસ્થિતિમખણ્ડિતયા સ્વદષ્ટ્યા દ્રષ્ટાસ્થિતાવધિમખો વ્યતિરિક્ત આસ્સે ॥ ૧૫॥ યસ્મિન્‌ વિરુદ્ધગતયો હ્યનિશં પતન્તિ વિદ્યાદયો વિવિધશક્તય આનુપૂર્વ્યાત્‌ । તદબ્રહ્મ વિશ્વભવમેકમનન્તમાધ- માનન્દમાત્રમવિકારમહે પ્રપદયે 1૧૬॥ સત્યાડડશિષો હિ ભગવંસ્તવ પાદપવ્મ- માશીસ્તથાનુભજતઃ પુરુષાર્થમૂર્તેઃ । અપ્યેવમાર્ય1 ભગવાન્‌ પરિપાતિ દીનાન્‌ વાશ્રેવ વત્સકમનુગ્રહકાતરોડસ્માન્‌ ॥ ૧૭॥ કકે 6૧/૨ અથાભિષ્ટુત એવં વૈ સત્સકલ્પેન ધીમતા | ભૃત્યાનુરક્તો ભગવાન્‌ પ્રતિનન્ઘેદમબ્રવીત્‌ । ૧૮॥ કભગરાનુશાય વેદાહે તે વ્યવસિતં હૃદિ રાજન્યબાલક । તત્મયચ્છામિ ભદ્રં તે દુરાપમપિ સુવ્રત || ૧૯ નાન્યૈરધિષ્ઠિતં ભદ્ર ૨ યદભ્રાજિષ્ણુ પરુવક્ષિતિ” | યત્ર ગ્રહર્ક્ષતારાણાં જ્યોતિષાં ચક્રમાહિતમ્‌ ॥ ૨૦॥ મેઢ્યાં ગોચક્રવત્સ્થાસ્નુ પરસ્તાત્કલ્પવાસિનામ્‌ ધર્મોડગ્નિઃકશ્યપઃશુક્ો મુનયો યે વનૌકસઃ । ચરન્તિ દક્ષિણીકૃત્ય ભ્રમન્તો યત્સતારકાઃ | ર૧॥। હે પ્રભુ! આપ પોતાની અખંડ ચિન્મથી દષ્ટિથી બુદ્ધિની ત્રણે અવસ્થાઓના સાક્ષી છો તથા નિત્યમુક્ત, શુદ્ધ સત્ત્વમય, સર્વજ્ઞ, પરમાત્મસ્વરૂપ, નિર્વિકાર, આદિપુરુષ, પૈશ્વોથી સંપન્ન તેમ જ (સત્ત્વ વગેરે) ત્રણે ગુણોના અધીશ્વર છો. આપ આ બધાથી સર્વથા ભિન્ન છો તથા સંસારની સ્થિતિ માટે યજ્ઞના અધિષ્ઠાતા વિષ્ણુરૂપે વિરાજમાન છો. (૧૫) આપના થકી જ વિદ્યા-અવિદા વગેરે વિપરીત ગતિઓવાળી અનેક શક્તિઓ આનુક્મિક રૂપે નિરંતર પ્રગટ થતી રહે છે. આપ જગતના કારણભૂત, અખંડ, અનાદિ, અનંત, આનંદમથ, નિર્વિકાર બ્રહ્મનું સ્વરૂપ છો. હુ આપના શરણે છું. (૧૬) હે ભગવન્‌! આપ પરમ આનંદની મૂર્તિ છો - એમ સમજીને જે લોકો નિષ્કામભાવે આપનું નિરંતર ભજન કરતા રહે છે તેમના માટે રાજ્ય વગેરે ભોગો નહીં, પબ્ર આપના ચરણકમળોની પ્રાપ્તિ જ ભજનનું સાચું ફળ છે. હે સ્વામી! જોકે વાત તો એવી જ છે તોપણ જેમ ગાય પોતાના તરતના જન્મેલા વાછરડાને દ્ધ પિવડાવે છે તથા વાધ-સિંહ વગેરેથી બચાવતી રહે છે તેવી જ રીતે આપ પણ ભક્તો પર કૃપા કરવા માટે નિરંતર વ્યાકુળ રહેતા હોવાને કારશે અમારા જેવા સકામ જીવોની પણ કામના પૂર્છ કરીને. એહિક સુખ પણ આપો છો અને સંસારના ભયમાંથી રક્ષણ કરીને પરમપદ પણ આપો છો. (૧૭) શ્રીમૈત્રેયજી કહે છે - હે વિદ્રજી! શુભ સંકલ્પવાળા મતિમાન પ્રુવજીએ જ્યારે આ પ્રમાણે સ્તુતિ કરી ત્યારે ભક્તવત્સલ ભગવાને તેમની પ્રશંસા કરતા કહ્યું. (૧૮) શ્રીભગવાને કહ્યું - ઉત્તમ વ્રતનું પાલન રાજકુમાર! હું તારા દયનો સંકલ્પ જાણું પ્રાપ્ત કરવાનું મુશ્કેલ છે, તોપણ હું તને તે પદ આપું છું. તારું કલ્યાણ થાઓ. (૧૯) હે ભદ્ર! જે તેજોમમ અવિનાશી લોક આજ સુધી કોઈને પ્રાપ્ત થયો નથી, જેની પરિક્રમા ગ્રહો, નક્ષત્રો અને તારકગલરૂપી જ્યોતિ-વર્તુળ એવી રીતે કરતાં રહે છે કે જેમ હાલરુંના મેઢ*ની ચારે તરફ બળદો ફર્યા કરે છે; અવાન્તર કલ્પ સુધી અસ્તિત્વમાં રહેનાર અન્ય લોકોનો નાશ થઈ ગયા પછી પણ જે લોક સ્થિર રહે છે તથા તારાગણ સમેત ધર્મ, અગ્નિ, કશ્યપ, શુક્ર વગેરે નક્ષત્રો તેમ જ સપ્તર્પિઓ જેની પ્રદક્ષિણા કરતા રહે છે તે પ્રુવલોક હું તને આપું છું. (૨૦-૨૧) ૧. પ્રા. પા. - ત્માઘ | ૨. પ્રા. પા. - તત્ર 1 ૩. પ્રા. પા. - સ્થિતિ!

  • કા તેને મેઢ કહે છે. કરેલ પાક ડાંગર, ઘઉં વગેરેને કચડવા માટે ફેરવવામાં આવતા બળદો ખળાનો વચ્ચે રોપેલા જે થાંભલામાં બંધાયેલા હોય છે ૨૦4 શ્રીમદભાગવત [અ૦૯ પ્રસ્થિતે તુ વનં પિત્રા દત્ત્વા ગાં ધર્મસંશ્રયઃ ! ષટત્રિંશદર્ષસાહસં રક્ષિતાડવ્યાહતેન્દ્રિયઃ | ર ૨॥! ત્વદભ્રાતર્યુત્તમે નષ્ટે મૃગયાયાં તુ તન્મનાઃ ! અ્વેષન્તી વનં માતા દાવાગ્નિંસા પ્રવેક્યતિ | ૨૩॥ ઇષ્ટ્વા માં યશહદયં યશૈઃ પુષ્કલદક્ષિણૈઃ | ભુક્ત્વાચેહાશિષઃ સત્યા અન્તે માં સંસ્મરિષ્યસિ ॥ ૨૪॥। તતો ગન્તાસિ મત્સ્થાનં સર્વલોકનમસ્કૃતમ્‌ | ઉપરિષ્ટાદંષિભ્યસ્ત્વં યતો નાવર્તતે ગતઃ1 ।। ર૫॥। મૈત્રેય 6૧૨ ઇત્યર્ચિતઃસ ભગવાનતિદિશ્યાત્મનઃપદમ્‌ ! બાલસ્યપશ્યતો ધામ સ્વમગાદ્‌ ગરુડધ્વજઃ | ર૬॥ સોડપિસકલ્પજં વિષ્ણોઃ પાદસેવોપસાદિતમ્‌ ! પ્રાપ્યસફલ્પનિર્વાણં નાતિપ્રીતોડભ્યગાત્યુરમ્‌ ॥ ૨૭॥ વિદુર ઉવાચ સુદુર્લભીં યત્પરમં પદં હરે- રમાયાવિનસ્તચ્ચરણાર્ચનાર્જિતમ્‌ । લબ્ધ્વાપ્યસિદ્ધાર્થમિવૈકજન્મના કથં સ્વમાત્માનમમન્યતાર્થવિત્‌ | ૨૮॥ મૈત્રેય ઉચ માતુઃસપત્યાવાગ્બાશૈ્હદિ વિદ્ધસ્તુ તાન્સ્મરન્‌ । નૈચ્છન્મુક્તિપતેર્મુક્તિં તસ્માત્તાપમુપેથિવાન્‌ ॥ ૨૯ કુશ 6૧૨ યત્પદં ઊર્ધ્વરેતસઃ । પાદયો- પૃથડમતિઃ 1 ૩૦॥ સમાધિના નૈકભવેન વિદુઃ સનન્દાદય માસૈરહં પડ્ભિરમુષ્ય શ્છાયામુપેત્યાપગતઃ અહોબત મમાનાત્મ્યં મન્દભાગ્યસ્ય પશ્યત | ભવચ્છિદઃ પાદમૂલં ગત્વાડયાચે યદન્તવત્‌ | ૩૧॥। અહીં (આ લોકમાં) પણ, તારા પિતા જયારે તને રાજસિંહાસન સોંપીને વનમાં ચાલ્યા જશે ત્યારે તું છત્રીસ. હજાર વર્ષો સુધી પૃથ્વીનું ધર્મપૂર્વક પાલન કરીશ. તારી ઇન્દ્રિયોની શક્તિ જેમની તેમ (યથાવત્‌) કાયમ રહેશે. (ર૨) આગળ જતાં કોઈ સમયે તારો ભાઈ ઉત્તમ શિકાર ખેલતાં માર્યો જશે ત્યારે તેની માતા સુરુચિ પુત્રપ્રેમમાં વ્યાકૂળ થઈને તેને વનમાં ખોળતી ખોળતી દાવાનળમાં પ્રવેશ કરી જશે. (૨૩) યજ્ઞ મારી પ્રિય મૂર્તિ છે, તું મોટી મોટી દક્ષિણાઓવાળા અનેક યજ્ઞો વડે મારું યજન કરીશ અને અહીં
  • આ લોકમાં ઉત્તમોત્તમ ભોગો ભોગવીને અંતે મારું જ સ્મરણ કરીશ. (૨૪) એનાથી તું અંતે સમસ્ત લોકોના વંદનીય અને સપ્તર્ષિઓ કરતાં પણ ઉપરના મારા નિજધામમાં જઈશ, કે જ્યાં પહોંચ્યા પછી ફરીથી સંસારમાં પાછા આવવાનું થતું નથી. (ર૫) શ્રીમૈત્રેયજી કહે છે - બાળક ધ્રુવ વડે આ પ્રમાણે પુજાઈને અને તેમને પોતાનું પદ આપીને ભગવાન શ્રીગરુકધ્વજ તેના દેખતાં જ પોતાના લોકમાં સિધાવી ગયા. (ર૬) પ્રભુનાં ચરબ્રોની સેવાથી સંકલ્પિત વસ્તુ પ્રાપ્ત થઈ જવાને કારણે, જોકે બરુવજીના સંકલ્પનું તો નિરાકરણ થઈ ગયું, પબ્ર તેમનું ચિત્ત વિશેષ પ્રસન્ન થયું નહીં. ત્યારપછી તેઓ પોતાના નગરમાં પાછા ગયા. વિદુરજીએ પૂછયું — હે બ્રહ્મન્‌! માયાપતિ શ્રીહરિનું પરમપદ તો અત્યંત દુર્લભ છે અને તે તેમનાં ચરણકમળોની ઉપાસના કરવાથી જ મળે છે. ધ્રુવજી પણ સારાસારનો (સત્‌- અસત્નો) પૂર્ષ વિવેક રાખનારા હતા, તો પછી એક જ જન્મમાં તે પરમપદને પામી લીધા છતાં પણ તેમણે પોતાને અકૂતાર્થ કેમ માન્યા? (ર૮) ઉ શ્રીમૈત્રેયજીએ કહ્યું - ધ્રુવજીનું હદય પોતાની સાવકી માતાના વાગ્બાલ્રોથી વીંધાઈ ગયું હતું તથા વરદાન માગતી વખતે પ્ર તેમને તેમની યાદ જળવાઈ રહેલી હતી, તેથી જ તેમલ્રે મુક્તિદાતા શ્રીહરિ પાસેથી મુક્તિ માગી નહીં. હવે, જ્યારે ભગવાનનાં દર્શન થતાં મનની મલિનતા દૂર થઈ ગઈ ત્યારે તેમને પોતાની આ ભૂલ માટે પશ્ચાત્તાપ થયો. (૨૯) પ્રુવજી મનોમન કહેવા લાગ્યા - અહો! સનકાદિ ઊર્ધ્વરેતા (નૈષ્ઠિક બ્રહ્મચારી) સિદ્ધો પણ જેમને સમાધિ વડે અનેક જન્મો પછી પ્રાપ્ત કરે છે, ભગવાનનાં ચરણોની તે છાયાને મેં છ મહિનામાં જ પ્રાપ્ત કરી લીધી, પરંતુ ચિત્તમાં બીજી વાસના રહી જવાને કારણે હું ફરી તેમનાથી દર થઈ ગયો. (૩૦) અહો! મુજ અભાગિયાની મૂઢતા તો જુઓ, મેં સંસારના બંધનને કાપી નાખનારાં શ્રીપ્રભુનાં ચરણકમળોમાં ૧. પ્રા. પા. - યતિઃ! અ૦૯] ચોથો સ્કન્ધ 365 મતિર્વિદૂષિતા દેવૈઃ પતદ્રિરસહિષ્ણુભિઃ । યો નારદવચસ્તથ્યં નાગ્રાહિષમસત્તમઃ । ૩૨॥ દૈવી માયામુપાશ્રિત્ય પ્રસુત ઇવ ભિન્નટંક ! તપ્યે દ્વિતીયેડપ્યસતિ ભ્રાતૃભ્રાતૃવ્યહદુજા ॥ ૩૩॥। મધૈતત્મ્રાર્થિતં વ્યર્થ ચિકિત્સેવ ગતાયુષિ | પ્રસાધ જગદાત્માનં તપસા દુષ્પ્રસાદનમ્‌ | ભવચ્છિદમયાચેડહં ભવં ભાગ્યવિવર્જિતઃ || ૩૪॥। સ્વારાજ્યં યચ્છતો મૌઢ્યાન્માનો મેભિક્ષિતો બત । ઈશ્વરાત્ક્ષીણપુણ્યેન ફલીકારાનિવાધનઃ || ૩૫॥ મૈત્રેક 3ર ન વૈ મુકુન્દસ્ય પદારવિન્દયો રજોજુષસ્તાત ભવાદંશા જનાઃ | વાગ્છન્તિ તદાસ્યમૃતેડર્થમાત્મનો યદંચ્છધા લબ્ધમનઃસમૃદ્ધયઃ || ૩૬।।| આકરણ્યાત્મજમાયાન્તં સમ્પરેત્ય યથાડડગતમ્‌ | રાજા ન શ્રદધે ભદ્રમભદ્રસ્ય કુતો મમ | ૩૭ શ્રદ્ધાય વાક્યં દેવર્ષેહર્ષવેગેન ધર્ષિતઃ । વાર્તાહર્તુરતિપ્રીતો હારં પ્રાદાન્મહાધનમ્‌ ॥ ૩૮॥ સદશ્ચ રથમારુહ્ય કાર્તસ્વરપરિષ્કૃતમ્‌ | બ્રાહ્મઃકુલવૃદશ્વ પર્યસ્તોડમાત્યબન્ધુભિઃપ ।। ૩૯ શહ્ષદુન્દુભિનાદેન૨ બ્રહ્મઘોપેણ વેણુભિઃ । નિશ્ચક્રામ પુરાત્તર્ણમાત્મજાભીક્ષણોત્સુકઃ | ૪૦॥ પહોંચ્યા પછી પલ્ર તેમની પાસેથી નાશવંત વસ્તુની જ યાચના કરી! (૩૧) દેવતાઓને સ્વર્ગ ભોગવ્યા પછી નીચે પડવાનું થાય છે, તેથી તેઓ મારી ભગવત્પ્રાપ્તિરૂપી ઊંચી સ્થિતિ સહી શક્યા નહીં, માટે જ તેમણે મારી બુદ્ધિને નષ્ટ કરી દીધી. ત્યારે જ તો મેં દુષ્ટ નારદજીની વથાર્થ વાતોનો પણ સ્વીકાર કર્યો નહીં. (૩૨) જોકે સંસારમાં આત્મા સિવાય અન્ય કશું જ નથી, તોપણ સૂતેલો મનુષ્ય જેમ સ્વપ્નમાં પોતે જ કલ્મિત સિંહ વગેરેથી ભય પામે છે તેવી જ રીતે મેં પણ ભગવાનની માયાથી મોહિત થઈને ભાઈને જ શત્રુ માની લીધો અને વ્ર્થ જ દ્વેષરૂપી હૃદયના રોગથી બળવા લાગ્યો. (૩૩) જેમને પ્રસન્ન કરવા અત્યંત મુશ્કેલ છે તે જ વિશ્વાત્મા શ્રીહરિને તપસ્યા વડે પ્રસન્ન કરીને મેં જે કંઈ માગ્યું છે તે બધું વ્યર્થ છે; બરાબર એ જ રીતે કે જેમ પુરા થયેલા આયુપ્યવાળા મનુષ્ય માટે ચિકિત્સા વ્યર્થ છે. ઓહ! હું ભારે અભાશિયો છું, કે સંસારના બંધનનો નાશ કરનારા શ્રીપ્રભુ પાસેથી મેં સંસાર જ માગ્યો! (૩૪) હું ઘણો જ પુણ્યહીન છું! જેમ કોઈ કંગાળ મનુષ્ય કોઈ ચકવર્તી સ્રાટને પ્રસન્ન કરીને તેમની પાસેથી ભૂસા સાથે ચોખાની કણકી માગે તેવી જ રીતે મેં પબ્ર આત્માનંદનું પ્રદાન કરનારા શ્રીહરિ પાસેથી મુર્ખતાવશ, વ્યર્થનું અભિમાન વધારનારું ઊંચું ૫ વગેરે જ માગ્યું છે! (૩૫) શ્રીમૈત્રેયજી કહે છે - હે તાત! તમારી જેમ જે લોકો શ્રીમુકુન્દનાં પાદપબ્રોના મકરંદના જ મધુકર છે કે જેઓ નિરંતર શ્રીપ્રભુની ચરભ્રજનું જ સેવન કરે છે અને જેમનું મન આપોઆપ જ આવી મળેલી બધી જ પરિસ્થિતિઓમાં સંતુષ્ટ રહે છે તેઓ ભગવાન પાસેથી તેમની સેવા સિવાય અન્ય કોઈ પણ પદાર્થ પોતાને માટે માગતા નથી. (૩૬) 7 આ બાજુ, જ્યારે રાજા ઉત્તાનપાદે સાંભળ્યું કે તેમનો પુત્ર મુવ ઘરે પાછો આવી રહ્યો છે ત્યારે તેમને એ વાત પર વિશ્વાસ બેઠો નહીં; બરાબર એવી જ રીતે કે જેમ કોઈને કોઈના યમલોકમાંથી પાછા આવવાની વાત પર વિશ્વાસ બેસે નહીં. તેમણે એવું વિચાર્યું કે “મુજ અભાગિયાનું આવું ભાગ્ય ક્યાંથી?’ (૩૭) પણ પછી તેમને દેવર્ષિ નારદે કહેલી વાત યાદ આવી ગઈ. તેથી તેમને આ વાતમાં વિશ્વાસ બેઠો અને તેઓ આનંદના આવેગથી અધીરા થઈ ગયા. તેમણે અત્યંત પ્રસન્‍ન થઈને આ સમાચાર લાવનારાને એક અમૂલ્ય હાર આખ્યો. (૩૮) રાજા ઉત્તાનપાદ પુત્રનું મોં જોવા માટે ઉત્સુક થયા અને ઘણાબધા બ્રાહ્મણો, કુળના વૃદ્ધો-વડીલો, મંત્રીઓ અને સગાસંબંધીઓને સાથે લઈને તથા ઉત્તમ ઘોડાવાળા એક સુવર્જજડિત રથ પર સવાર થઈને તેઓ ઝડપથી નગરની ૧. પ્રા. પા. - પરીતોટ | ૨. પ્રા. પા. - ત્તુર્ષનિનાત 366 શ્રીમદભાગવત સુનીતિઃસુરુચિશ્ચાસ્ય મહિષ્યો રુક્મભૂષિતે ! આસ્હ્ય શિબિકાં સાર્ધમુત્તમેનાભિજગ્મતુઃ ॥૪૧॥। તંદૃષ્ટ્વોપવનાભ્યાશ આયાન્તં તરસા રથાત્‌ | અવજ્ય નૃપસ્તૂર્ણમાસાધ પ્રેમવિદ્રલઃ 1૪૨ પરિરેભેડક્રજં દોર્ભ્યા દીર્ઘોત્કણ્ઠમનાઃ શ્વસન્‌ | વિષ્વક્સેનાહધ્રિસંસ્પર્શહતાશેષાઘબન્ધનમ્‌ 1૪૩॥ અથાજિઘ્રન્મુહુર્મૂર્ધ્તિ શીતેર્નયનવારિભિઃ । સ્નાપયામાસ તનયં જાતોદામમનોરથઃ || ૪૪॥ અભિવન્દ્ચેપિતુઃપાદાવાશીર્ભિશ્ચાભિમત્ત્િતઃ2 । નનામ માતરૌશીર્ષ્ણા સત્કૃતઃ સજ્જનાગ્રણીઃ ।। ૪૫॥। સુરુચિસ્તં સમુત્થાપ્ય પાદાવનતમર્ભકમ્‌ | પરિષ્વજ્યાહ જીવેતિબાષ્પગદ્ગદયાગિરા ॥1૪૬॥ યસ્યપ્રસન્નો ભગવાન ગુણેર્મતર્યાદિભિર્હરિઃ । તસ્મૈનમન્તિ ભૂતાનિ નિમ્નમાપ ઇવ સ્વયમ્‌ | ૪૭॥ ઉત્તમશ્ચ ધ્રુવશ્ચોભાવન્યોન્યં પ્રેમવિદ્લો । અજ્નસક્ઞાદુત્યુલકાવસ્્રઘે મુઠુરૂહતુઃ 1૪૮॥ સુનીતિરસ્ય જનની પ્રાણેભ્યોડપિ પ્રિયં સુતમ્‌ | ઉપગુહ્ય જહાવાર્ધિ તદક્નસ્પર્શનિર્વૃતા || ૪૯॥ પયઃઃસ્તનાભ્યાં સુસ્્રાવ નેત્રજૈઃ સલિલૈઃ શિવૈઃ । તદાભિષિચ્યમાનાભ્યાં વીર વીરસુવો મુહુઃ ।। ૫૦॥ તાં શશંસુર્જના રાજ્ઞી દિષ્ટ્યાતેપુત્રઆર્તિહા। પ્રતિલબ્ધશ્ચિરં નષ્ટો રક્ષિતા મણ્ડલં ભુવઃ ॥૫૧॥ અભ્યર્ચિતસ્ત્વયા નૂનં ભગવાન્‌ પ્રણતાર્તિહા ! યદનુધ્યાથિનો ધીરા મૃત્યું જિગ્યુઃસુદુર્જચમ્‌ । પર ॥ બહાર આવ્યા. તેમની આગળ-આગળ વેદ અને શંખ, દુંદુભિ તેમ જ વાંસળી વગેરે અનેક માંગલિક વાધો વાગતાં હતાં. (૩૯-૪૦) તેમની બંને રાણીઓ સુનીતિ અને સુરુચિ પણ સુવર્ણમય આભૂષણોથી વિભૂષિત થઈને, રાજકુમાર ઉત્તમની સાથે પાલખીઓ પર ચઢીને જઈ રહી હતી. (૪૧) બ્ુવજી ઉપવન પાસે આવી પહોંચ. તેમને જોતાં જ મહારાજ ઉત્તાનપાદ તરત રથમાંથી ઊતરી પડ્યા. પુત્રને જોવા તેઓ ઘણા દિવસોથી ઉત્કંઠિત થઈ રહ્યા હતા. તેમણે ઝડપથી આગળ વધીને, પ્રેમાતુર થઈને, લાંબા લાંબા શ્વાસ ભરતા રહીને ધ્રુવને ભુજાઓમાં લઈ દીધા, અત્મારે તેઓ પહેલાંના ધ્રુવ ન હતા, પ્રભુનાં પરમપવિત્ર પાદપબ્રોનો સ્પર્શ થવાથી તેમનાં સમસ્ત પાપોનાં બંધન કપાઈ ગયાં હતાં. (૪૨-૪૩) રાજા ઉત્તાનપાદની એક ઘણી મોટી કામના પૂરી થઈ ગઈ. તેમણે વારંવાર પુત્રનું મસ્તક સુંધ્યું અને આનંદ તથા પ્રેમને કારણે નીકળતાં અતિ શીતળ* આંસુઓથી તેમને નઠ્રડાવી દીધા. (૪૪) (ત્મારબાદ સજ્જનોમાં અગ્રણી પ્રુવજીએ પિતાનાં ચરણોમાં પ્રણામ કર્યા અને તેમના આશીર્વાદ પામીને, કુશળક્ષેમની પૃચ્છા વગેરેથી સમ્માનિત થઈને બંને માતાઓને પ્રણામ કર્યા. (૪૫) નાની માતા સુરુચિએ પોતાનાં ચરશ્ોમાં નમેલા બાળક ધ્રુવને ઊભા કરીને છાતીએ લગાડ્યા અને અશ્રુસહ ગદગદ વાણીથી “ચિરંજીવી રહેજે’ એવો આશીર્વાદ આપ્યો. (૪૬) જેમ પાણી જાતે જ નીચાણ તરફ વહેવા લાગે છે તેવી જ રીતે મૈત્રી વગેરે ગુણ્નોને કારણે ભગવાન જેના પર પ્રસન્‍ન થઈ જાય છે તેની આગળ બધા જીવો નમી પડે છે. (૪૭) અહીં ઉત્તમ અને પ્રુવ બંનેય પ્રેમવિદ્રળ થઈને મળ્યા; એકબીજાનાં અંગોનો સ્પર્શ પામીને તે બંનેયનાં શરીરમાં રોમાંચ થઈ આવ્યો તથા આંખોમાંથી વારંવાર આંસુઓની ધારા વહેવા લાગી. (૪૮) ધ્રુવની માતા સુનીતિ પોતાના પ્રાણથીય પ્રિય પુત્રને ગળે લગાડીને સધળો સંતાપ વીસરી ગઈ. તેનાં સુકોમળ અંગોના સ્પર્શથી તેને ઘણો જ આનંદ મળ્યો. (૩૯) હે વીરશ્રેષ્ઠ વિદુરજી! વીરમાતા સુનીતિના થાન તેનાં નેત્રોમાંથી ઝરતાં મંગળમય આનંદનાં આંસુઓથી ભીંજાઈ ગયા અને તેમાંથી વારંવાર દૂધ વહેવા લાગ્યું. (૫૦) તે સમયે નગરવાસી લોકો તેમની પ્રશંસા કરતાં કહેવા લાગ્યા, “‘મહારાણીજી! તમારો લાલો ઘણા દિવસથી ખોવાયેલો હતો; સદ્ભાગ્યે તે હવે પાછો આવી ગયો છે, એ અમારા બધાનું દુઃખ દૂર કરનારો છે. તે દીર્ષકાળ સુધી ભૂમંડળનું રક્ષણ કરશે. (૫૧) તમે અવશ્ય શરણાગતના ૧. પ્રા. પા. - શાન્સૈન ૨. પ્રા. પા. - ન્વાવ 1 ૩. પ્રા. પા. - થાનુષટ
  • આનંદ કે પ્રેમને કારલ્રે જે આંસુ આવે છે તે શીતળ હોય છે, જ્યારે શોકનાં આંસુ ઉષ્ણ હોય છે. અ૦૯] ચોથો સ્કન્ધ 367 લાલ્યમાનં જનૈરેવં ધ્રુવં સભ્રાતરં નૃપઃ | આરોપ્ય કરિણી હષ્ટઃ સ્તૂયમાનોડવિશત્પુરમ્‌ ॥ ૫૩॥ તત્ર તત્રોપસડક્લુતર્લસન્મકરતોરણૈઃ । સવૃન્દૈઃ૧ કદલીસ્તમ્ભૈઃ પૂગપોતેશ્ચ તદિષૈઃ ।। ૫૪॥। ચૂતપલ્લવવાસઃસડમુક્તાદામવિલમ્બિભિઃ | ઉપસ્કૃતં પ્રતિદ્રારમપાં કુમ્ભૈઃ સદીપકેઃ ॥ પ૫॥ પ્રાકારેગૌપુરાગારૈેઃ શાતકુમ્ભપરિચ્છદૈઃ સર્વતોડલડકૃતં શ્રીમદ્વિમાનશિખરધુભિઃ । ૫૬॥ મૃષ્ટચત્વરરથ્યાટ્રમાર્ગ ચન્દનચર્ચિતમ્‌ । લાજાક્ષતેઃ પુષ્પફ્લેસ્તણ્ડુલૈર્બલિભિર્યુતમ્‌ ।। ૫૭॥ પ્રુવાય પથિ દષ્ટાય તત્ર તત્ર પુરસ્ત્રિયઃ | સિદ્ધાર્થાક્ષતદધ્યમ્બુદૂર્વાપુષ્પફલાનિ ચ |।૫૮॥ ઉપજહુઃપ્રયુગ્જાના વાત્સલ્યાદાશિષઃ સતીઃ શૃણ્વસ્તદદલ્ગુગીતાનિ પ્રાવિશત્દ્રવનં પિતુઃ ।। ૫૯॥॥ મહામણિદ્રાતમયે સ તસ્મિન્‌ ભવનોત્તમે । લાલિતો નિતરાં પિત્રા ન્યવસદિવિ દેવવત્‌ । ૬૦॥ પયફફેનનિભાઃ શય્યા દાન્તા રુકમપરિચ્છદાઃ । આસનાનિમહાર્હાણિયત્ર રૌકમા ઉપસ્કરાઃ ॥ ૬૧॥ યત્ર સ્ફટિકકુડ્યેષુ મહામારકતેષુ ચ | મણિપ્રદીપા આભાન્તિ લલનારત્નસંયુતાઃ ॥ ૬ ર |! ઉધાનાનિ ચ રમ્યાણિ વિચિત્રેરમરઠ્ુમૈઃ । ફજહિહદ્રમિથુનૈર્ગાયન્મત્તમધુબ્રતેઃ ॥૬૩॥ ભયને ભાગનારા શ્રીહરિની ઉપાસના કરી છે. તેમનું નિસ્તર ધ્યાન ધરનારા ધીર મનુષ્યો પરમ દુર્જય મૃત્યુને પણ જીતી લે છે.’ (૫૨) હે વિદુરજી! આ પ્રમાણે જયારે બધા જ લોકો પ્રુવજી પ્રત્યે પોતાનાં વહાલ-વાત્સલ્ય પ્રગટ કરી રહ્યાં હતાં તે જ સમયે તેમને ભાઈ ઉત્તમની સાથે હાથણી પર આરૂઢ કરાવીને મહારાજ ઉત્તાનપાદે ઘણા હર્ષ સાથે રાજધાનીમાં પ્રવેશ કરવો. તે સમયે બધા લોકો તેમના ભાગ્યનાં વખાણ કરી રહ્યા હતા. (પ૩) આ નગરી અનેક કોટ, ફાટકો અને મહેલોથી સુશોભિત હતી. તેને સુવર્લ-સામગ્રીથી શલ્રગારવામાં આવ્યાં હતાં તેમજ તેમનાં કાંગરા વિમાનોના શિખ રહ્યા હતા. ચારે તરફ મગરના આકારનાં બનાવવામાં આવ્યાં હતાં તથા ફબ-ફલોના ગુચ્છો સહિત કેળના સ્તંભો અને સોપારીના છોડજા સજાવવામાં આવ્યા હતા. (૫૪) ઘરોના બારલે-બારણે દીપક સાથેના જળના કળશ મૂકેલા હતા, જેઓ આંબાનાં પાન, વસો, પુષ્માળાઓ તથા મોતીઓની સેરોથી સુશોભિત હતા. (પપ-૫૬) નગરના ચોક, ગલીઓ, અટારીઓ અને રસ્તાઓને વાળી- ઝૂડીને તેમના પર ચંદનનો છંટકાવ કરવામાં આવ્યો હતો અને ચારે કોર લાજા, અક્ષત, પુષ્પો, ફળો, જવ તેમ જ અન્ય માંગલિક ઉપહાર-સામગ્રીઓ સજાવીને મૂકેલી હતી. (૫૭) પ્રુવજી રાજમાર્ગ પસાર થઈ રહ્યા હતા, તે સમયે ચારે બાજુથી નગરની શીલવતી સ્ત્રીઓ તેમને જોવા એકત્ર થઈ રહી હતી. તેમણે વાત્સલ્યભાવે અનેક શુભાશીર્વાદ આપ્યા અને તેમના પર સફેદ સરસવ, ચોખા, દહીં, જળ, દુર્વા, પુષ્પો અને ફળોનો વરસાદ વરસાવવામાં આવ્યો. આ પ્રમાણે તેમનાં મનોહર ગીતો સાંભળતાં સાંભળતાં બ્ુવજી પોતાના પિતાના ભવનમાં પ્રવેશ્યા. (૫૮-૫૯) તે શ્રેષ્ઠ રાજમહેલ મહામુલ્ય મહિઓની સેરોથી સુસજ્જિત હતો. તેમાં પિતાજીના વહાલ-વાત્સલ્યનું સુખ ભોગવતા ધ્રુવજી એ રીતે આનંદપૂર્વક રહેવા લાગ્યા કે જેમ સ્વર્ગમાં દેવતાઓ રહે છે. (૬૦) ત્યાં દ્ધના સફેદ ફીણ જેવી શય્યાઓ, હાર્થીદાંતના પલંગ, સોનેરી કિનારીવાળા પડદા, મોંઘાં આસન અને સોનાનો ઘણોબધો સામાન હતો. (૬૧) તે મહેલની સ્ફટિક અને મહામરકત-મળિઓની દીવાલોમાં રત્નોની બનેલી પૂતળીઓ ઉપર મૂકેલા મણિમય દીવડાઓ ઝગમગી રહ્યા હતા. (૬૨) તે મહેલની ચારે તરફ અનેક જાતનાં દિવ્ય વૃક્ષોથી સુશોબિત ઉધાન હતાં પક્ષીઓનો ક્લરવ તથા મદમસ્ત ભમરાઓનો ગુંજારવ થતો ૧. ક પા. - સ્વને 368 શ્રીમદભાગવત [અ૦ ૧૦ વાપ્યો વૈદૂર્યસોપાનાઃ પવ્મોત્પલકુમુદ્ધતીઃ ! રહંસકારણ્ડવકુલૈ્જુષ્ટાશ્ચક્રાહ્સારસૈઃ 11૬૪॥ ઉત્તાનપાદો રાજર્ષિઃ પ્રભાવં તનયસ્ય તમ્‌ । શ્રુત્વા દષ્ટ્વાડદ્ુતતમં પ્રપેદે વિસ્મય પરમ્‌ || ૬૫।। વીક્યોઢવયસં તં’ ચ પ્રકૃતીનાં ચ સમ્મતમ્‌ | અનુરક્તપ્રજં રાજા ધ્રુવં ચક્રે ભુવઃ પતિમ્‌ । ૬૬।। આત્માનં ચ પ્રવયસમાકલય્ય વિશામ્પતિઃ | વનંવિરક્તઃપ્રાતિષ્ઠદ્રિમૃશન્ાત્મનો ગતિમ્‌ | ૬૭।। રહેતો હતો. (૬૩) તે બગીચાઓમાં વૈદ્ર્યમણિ (પોખરાજ)નાં પગથિયાંઓથી સુશોભિત વાવડીઓ હતી, જેમાં લાલ, નીલાં અને શ્વેત રંગનાં કમળ ખીલેલાં રહેતાં હતાં તથા હંસ, સારસ, બતક, ચક્રવાક વગેરે પક્ષીઓ ક્રીડાઓ કરતાં રહેતાં હતાં. (૬૪) રાજર્ષિ ઉત્તાનપાદે પોતાના પુત્રના અતિ અદ્દભુત પ્રભાવની વાત દેવર્ષિ નારદ પાસેથી પહેલાં જ સાંભળેલી હતી, હવે પ્રત્યક્ષ તેવો જ પ્રભાવ જોઈને તેમને ધણું આશ્ચર્ય થયું. (૬૫) પછી એ જોઈને કે હવે પ્રુવ તરુણ અવસ્થા પામી ગયા છે, અમાત્યવર્ગ તેમને આદરની દૃષ્ટિએ જુએ છે તથા પ્રજાનો પણ તેમના ઉપર પ્રેમ છે, તેમણે તેમનો સંપૂર્ણ ભૂમંડળના ચજ્ય પર અભિષેક કર્યો. (૬૬) અને પોતે વૃદ્ધાવસ્થા આવેલી જાણીને આત્મસ્વરૂપનું ચિંતન કરતા કરતા સંસારમાંથી વિરક્ત થઈને વનમાં ચાલી નીકળ્યા. (૬૭) ડા ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં ચતુર્થસ્કન્ધે બ્ુવરાજ્યાભિષેક્વર્ણનં૨ નામ નવમોડધ્યાયઃ 1 ૯॥ ચોથા સ્કન્ધ-અંતર્ગત ધ્રુવરાજ્યાભિષેકવર્ણન નામનો નવમો અધ્યાય સમાપ્ત.