પહેલો અધ્યાય પ્રિયદ્રતનું ચરિત્ર કર ચશ્ોશચ પ્રિયદ્રતો ભાગવત આત્મારામ: ક્યં મુને । ગૃહેડરમત યન્મૂલ: કર્મબન્ધઃ પરાભવઃ !૧॥। ન નૂનં મુક્તસન્ઞાનાં તાદંશાનાં દ્રિજર્ષભ । ગૃહેષ્વભિનિવેશોડયં’ પુંસાં ભવિતુમર્હતિ | ૨॥ મહતાં ખલુ વિપ્રર્ષે ઉત્તમશ્લોકપાદયોઃ । છાયાનિવૃંતચિત્તાનાં ત કુટુમ્બે સ્પૃહામતિઃ | ૩॥। સંશયોડયં મહાન્ બ્રહ્મન્ દારાગારસુતાદિષુ । સક્તસ્ય યત્સિદ્વિરભૂત્કૃષ્ણે ચ મતિરચ્યુતા | ૪॥। કશુક ઉશાચ બાઢમુક્તંર ભગવત ઉત્તયશ્લોકસ્ય શ્રીમચ્ચરણારવિન્દમકરન્દરસ આવેશિતચેતસો ભાગવતપરમહંસદયિતકથાં કિગ્ચિદન્તરાયવિહતાં સ્વાં શિવતમાં પદવી ન પ્રાયેણ હિન્વન્તિ ॥ પ॥ર્યાર્હ વાવ હ રાજન્ સ રાજપુત્રઃ પ્રિયવ્રતઃ પરમભાગવતો રાજાયરીક્ષિતે પૂછ્યું — હે મુનિ! મહારાજ પ્રિયત્રત તો. મોટા ભગવદ્દભક્ત અને આત્મારામ હતા. ગૃહસ્થાશ્રમમાં તેમને રુચિ કેમ થઈ, કે જેમાં ફસાઈ જવાને કારણે મનુષ્યને પોતાના સ્વરૂપની વિસ્મૃતિ થાય છે અને તે કર્મોના બંધનમાં બંધાઈ જાય છે? (૧) હે વિપ્રવર! અલબત્ત, આવા નિઃસંગ મહાપુરુષોનો આ રીતે ગૃહસ્થાશ્રમમાં અભિનિવેશ થવો એ ઉચિત નથી. (૨ ) એમાં કોઈ પ્રકારનો સંદેહ નથી કે જેમનું ચિત્ત પુ્યકીર્તિ શ્રીહરિનાં ચરણોની શીતળ છાયાનો આશ્રય લઈને શાંત થઈ ગયું છે તે મહાપુરુષોની ક્યારેય કુટુંબ વગેરેમાં આસક્તિ થવા પામતી નર્થી. (૩) હે બ્રહ્મન્! મને એ વાતનો મોટો સંદેહ છે કે મહારાજ પ્રિયદ્રતે પત્ની, પુત્ર, ઘર વગેરેમાં આસક્ત રહીને પણ કેવી રીતે સિદ્ધિ મેળવી લં કરીને ભગવાન શ્રીકૃષ્ણમાં તેમની અવિચળ ભક્તિ થ! શ્રીશુકદેવજીએ કહ્યું - હે રાજન્! તમારું કહેવું થણું યોગ્ય છે. જેમનું વિત્ત પવિત્રકીર્તિ શ્રીહરિના પરમ મધુર ચરણકમળમકરંદના રસમાં તરબોળ થઈ ગયું છે તેઓ કોઈ વિધ્ન-અવરોધને કારણે રુકાવટ આવે તોપણ ભગવદભક્ત પરમહંસોનઃ પ્રિય શ્રીવાસુદેવ ભગવાનની કથાના શ્રવલરૂપી પરમ ક્લ્યાણમય માર્ગને ઘણું કરીને છોડતા નથી. (૫) રાજન્! ચજકુમાર પ્રિયત્રત મોટા ભગવદ્ભક્ત હતા, શ્રીનારદજનાં ચરણોની સેવા કરવાથી તેમને બૌધ થઈ ગયો હતો. તેઓ બ્રહ્મસત્રની દીક્ષા - નિરંતર બ્રહ્મના અભ્યાસમાં જીવન વિતાવવાનો નિયમ - લેનારા જ હતા કે તે જ સમથે તેમના પિતા સ્વાયંભુવ મનુએ તેમને, પૃથયોનું પાલન કરવા માટે શાસમાં બતાવેલા બધા જ શ્રેષ્ઠ ગુલ્રોથી સપૂર્લપણે સંપન્ન જોઈને રાજ્યશાસન કરવાની આજ્ઞા આપી. પરંતુ મ્રિય્રત તો અખંડ્સમાધિયોગ વડે પોતાની સમસ્ત અનેક્રિયાઓને ભગવાન વાસુદેવનાં ચરણોમાં જ સમર્પિત કરી ચૂક્યા હતા. તેથી પિતાની આજ્ઞા કોઈ રીતે ઉલ્લંઘન કરલા નિવાસોડયમ્ ! ૨. માચીન પ્રતમાં ‘બાઢમુક્તં…’થી માંડીને ‘હિન્વન્તિ’ સુધોનો ભાગ નથી. 3. પ્રા. પા. - પરમાત્મતત્વો નાસ્દસ્ય ચરણોપસેવયાગ્જસાવગત- પરમાર્થસતત્તો* બ્રહ્મસત્રેણ દીક્ષિષ્યમાણોડર્વાનેતલપરિપાલયામ્નાતપ્રવર-* ગુણગણૈકાન્તભાજનતયા સ્વપિત્રોધામન્ત્રિતો ભગવતિ વાસુદેવ એવાવ્યવધાનસમાધિયોગેન સમાવેશિતસકલકારકક્રિયાકલાપો નૈવાભ્ય- નન્દઘધપિ” તદપ્રત્યામ્નાતવ્વી તદધિકરણ આત્મનોડન્યસ્માદસતોડપિ પરાભવ- મન્વીક્ષમાણઃ || ૬।! ૧. પ્રા. પા. ૪. પ્રા. પા. - તપ્રવર ાન્તત 1 પ. પ્રા. પા. - ન વાભ્યનન્દઘદપિ તદપ્રત્યામ્નાત । 468 શ્રીમદભાગવત, [અ૦૧ ૪/[અથપહભગવાનાદિદેવ એતસ્યગુણવિસર્ગસ્ય૨ પરિબૃંહણાનુધ્યાનવ્યવસિતસકલજગદભિપ્રાય આત્મયોનિરખિલનિગમનિજગણપરિવેષ્ટિતઃ* સ્વભવનાદવતતાર 1૭1 સ તત્ર” તત્ર ગગનતલ ઉડુપતિરિવ વિમાનાવલિભિરનુપથ- મમરપરિવૃહૈરભિપૂજ્યમાનઃ 4 પથિ પથિ ચ વરૂથશઃ સિદ્ધગન્ધર્વસાધ્યચારણમુનિ- ગણૈરુપગીયમાનોર્ચ ગન્ધમાદનદ્રોણીમવભાસય- શ્નુપસસર્પ ॥ ૮॥તત્રહ વા એનંદેવર્ષિ્કેસયાનેન પિતરં ભગવન્તં હિરણ્યગર્ભમુપલભમાનઃ સહસૈ- વોત્થાયાર્હડણેન સહ પિતાપુત્રાભ્યામવહિતાગ્જલિ- સરુપતસ્થે !૯।। ભગવાનપિ ભારત તદુપનીતાર્હણઃ સૂક્તવાકેનાતિતરામુદિતગુણગણાવતારસુજયઃ પ્રિયદ્રતમાદિપુરુષસ્ત સદયહાસાવલોક* ઇતિહોવાચ“ ॥૧૦॥ શ્રીભગવાનુવાચ નિબોધ તાતેદમૃતં બ્રવીમિ માડસૂથિતું દેવમર્હસ્યપ્રમેયમ્દ । વયં ભવસ્તે૦ તત એષ મહર્ષિ-૧૧ ર્વહામ સર્વે વિવશા યસ્ય દિષ્ટમ્૫૨ ॥।૧૧॥। ન તસ્ય કશ્ચિત્તપસા વિધયા વા ન યોગવીર્યેણ મનીષયા વા! નૈવાર્થધર્મઃ પરતઃ સ્વતો વા કૃંત વિહત્તું તનુભૃદ્ધિભૂયાત્ 1 ૧૨॥ ભવાય નાશાય ચ કર્મ કર્તું શોકાય મોહાય સદા ભયાય| સુખાય દુઃખાય ચ દેહયોગ- મવ્યક્તદિષ્ટું જનતાડ%્ન ધત્તે 1૧૩॥ યોગ્ય ન હોવા છતાં એવું વિચારીને કે ‘રાજ્યનો અધિકાર મેળવીને તો મારું જે આત્મસ્વરૂપ છે તે,પત્ની,પુત્ર વગેરે અસત્ (મિથ્યા) પ્રપંચથી ઢંકાઈ જશે - રાજ્ય અને કુટુંબની ચિંતામાં ફસાઈને હું પરમાર્થતત્ત્વને ઘણું કરીને ભૂલી જઈશ,’ તેમણે તે આજ્ઞાનો સ્વીકાર કર્યો નહીં. (૬) આદિદેવ સ્વયંભૂ ભગવાન બ્રહ્માજીને આ ગુણમય પ્રપંચની નિરંતર વૃદ્ધિ કરવાનો જ વિચાર રહ્યા કરે છે. તેઓ સધળા સંસારના જીવોનો અભિપ્રાય જાણતા રહે છે. જ્યારે તેમબ્રે પ્રિયત્રતની આવી પ્રવૃત્તિ જોઈ ત્યારે તેઓ મૂર્તિમાન ચારે વેદઅને મરીચિ વગેરે પાર્ષદોને સાથે લઈને પોતાના લોકમાંથી ઊતર્યા. (૭) આકાશમાં ચારેબાજુ વિમાનો પર આરૂઢ થયેલા ઇન્દ્ર વગેરે મુખ્ય-મુખ્ય દેવતાઓએ તેમની પૂજા કરી તથા માર્ગમાં મંડળીઓ રચીને આવેલા સિદ્ધો, ગંધર્વો, સાધ્યો, ચારણો અને મુનિઓએ તેમનું સ્તવન કર્યું, આ પ્રમાણે ઠેર-ઠેર આદર-સત્કાર મેળવતા તેઓ નક્ષત્રપતિ ચંદ્રમાની જેમ ગંધમાદનની ઘાટી (પહાડી પ્રદેશ)ને પ્રકાશિત કરતા પ્રિયવ્રતની પાસે આવી પહોંચ્યા. (૮) ત્યાં પ્રિયવ્રતને આત્મવિધાનો ઉપદેશ આપવા માટે નારદજી પણ આવેલા હતા. બ્રહ્માજીના ત્યાં જઈ પહોંચવાથી તેમના વાહન હંસને જોઈને નારદજીએ જાણ્યું કે અમારા પિતા ભગવાન બ્રહ્માજી પધાર્યા છે; તેથી તેઓ સ્વાયંભુવ મનુ અને પ્રિયત્રત સહિત તરત જ ઊભા થઈ ગયા અને સૌએ હાથ જોડીને તેમને પ્રજ્ઞામ કર્યા. (૯) હે પરીક્ષિત! નારદજીએ તેમની અનેકવિધ પૂજા કરી અને સુમધુર વચનોમાં તેમના ગુજ્ઞો અને અવતારોની ઉત્કૃષ્તાનું વર્ણન કર્યું. ત્યારે આદિપુરુષ ભગવાન બ્રહ્માજીએ પ્રિયવ્રત તરફ મંદસ્મિતયુક્ત દયાદષિપૂર્વક જોઈને આ પ્રમાણે કહ્યું - (૧૦) શ્રીબ્રહ્માજીએ કહ્યું - હે તાત પ્રિયત્રત! હું તને સત્ય સિદ્ધાંતની વાત કહું છું, ધ્યાન દઈને સાંભળ. તારે અપ્રમેય શ્રીહરિ પ્રત્યે કોઈ પ્રકારની દોષદષ્ટિ રાખવી જોઈએ નહીં. તું. જ શું, હું, મહાદેવજી, તારા પિતા સ્વાયંભુવ મનુ અને તારા ગુરુ આ મહર્ષિ નારદ પણ વિવશ થઈને તે શ્રીહરિની જ આશાનું. પાલન કરે છે. (૧૧) તેમના વિધાનને કોઈ પણ શરીરધારી નથી તો તપ, વિધા, યોગબળ કે બુદ્ધિબળથી, નથી તો અર્થ કે ધર્મની શક્તિથી અને નથી તો પોતે કે કોઈ બીજાની સહાયથી થાળી શક્તો. (૧૨) પ્રિયવર! તે જ અવ્યક્ત ઈશ્વરે આપેલા શરીરને બધા જીવો જન્મ, મરણ, શોક, મોહ, ભય અને સુખદુઃખનો ભોગ ભોગવવા માટે તથા કર્મ કરવા માટે ધારણ ૧. પ્રાચીન પ્રતમાં ‘અથ હ પાઠ નથી. ૨. પ્રા. પા. - ત્સર્ગસ્ બૃહલાત | ૩. પ્રા. પા. - ત્રખિલનિજગણપરિવેષટિતિઃ | ૪ પ્રા. પા. - તત્ર ગગનતલે ! પ. પ્રા. પા. — ત્મમરપરિવૃનદેરભિપુન । ૬. પ્રાચીન પ્રતમાં “યારલમુનિ’થી માંડીને “પુરુષસ્તં સદય’ સુધીનો, ભાગ ખંડિત છે. ૭. પ્રાચીન પ્રતમાં ‘વલોક ઇ’ - આટલો ભાગ ખંડિત છે. ૮. પ્રા. પા. - હોવાચ ભગવાન્ વાચમ્ ! €. પ્રા. પા. - વમર્હસ્મમેયમ્ ! ૧૦. પ્રા. પા. - ભવસ્તે ચ ઈમે । ૧૧. પ્રા. પા. - મહર્ષયો ! ૧૨. પ્રાચીન પ્રતમાં ‘દિષ્ટમ’ પાઠ નથી. અ૦૧] પાંચમો સ્કન્ધ 469 યદ્ધાચિ તન્ત્યાંચ ગુણકર્મદામભિઃ સુદુસ્તરેર્વત્સ વયં સુયોજિતાઃ | સર્વે વહામો બલિમીશ્વરાય પ્રોતા નસીવ દ્વિપદે ચતુષ્પદઃ ॥ ૧૪॥ ઈશાભિસૃષ્ટં હ્યવરુન્ધ્મહેડ% દુઃખં સુખં વા ગુણકર્મસક્નાત્ | આસ્થાય તત્તઘદયુડ્ક્ત નાથ- શ્વક્ષુષ્મતાડન્ધા ઇવ નીયમાનાઃ | ૧૫॥। ધ્મુક્તોડપિ તાવદ્ બિભૃયાત્સ્વદેહ- મારબ્ધમશ્નન્નભિમાનશૂન્યઃ 1 યથાનુભૂતં પ્રતિયાતનિદ્રઃ કિં ત્વન્યદેહાય ગુણાન્ન વૃડક્તે ।૧૬॥ ભયં પ્રમત્તસ્ય વનેષ્વપિ સ્યાદ્ યતઃ સ આસ્તે સહષટ્સપત્નઃ | જિતેન્દ્રિયસ્યાત્મરતેર્બુધસ્ય ગૃહાશ્રમઃ કિં નુ કરોત્યવધમ્ ૧૭ યઃ ષટ્ સપત્નાન્ વિજિગીષમાણો ગૃહેષુ નિર્વિશ્ય યતેત પૂર્વમ્। અત્યેતિ* દુર્ગાશ્રિત ઊર્જિતારીન્ ક્ષીણે્ષુ કામં વિચરેદ્રિપશ્ચિત્ ।૧૮॥ ત્વં ત્વબ્જનાભાડધ્રિસરોજકોશ- દુર્ગાશ્રિતો નિર્જિતષટ્સપત્નઃ | ભુડ્ક્વેહ ભોગાન્ પુરુષાતિદિષ્ટાન્ વિમુક્તસક્નઃ પ્રકૃતિ ભજસ્વ 1૧૯ કઇક ઉવાચ ઇતિ સમભિહિતો મહાભાગવતો ભગવત- સ્તરિભુવનગુરોરનુશાસનમાત્મનો લઘુતયાવનત- શિરોધરો બાઢમિતિ સબહુમાનમુવાહ || ૨૦ ભગવાનપિ મનુના યથાવદુપકલ્પિતાપચિતિઃ પ્રિયદ્રતનારદયોરવિષમમભિસમીક્ષમાણયોરાત્મ- સમવસ્થાનમવાડમનસં ક્ષયમવ્યવહતં” પ્રવર્તયન્નગમત્ | ર૧।। કરે છે. (૧૩) હે વત્સ! જેમ દોરડાથી નાથવામાં આવેલું પશુ મનુષ્યોનોબોજ તેવીજ રીતે પરમાત્માની વેદવાણીરૂપી મોટા દોરડામાં સત્ત્વ વગેરે ગુણો, સાત્વિક વગેરે કર્મો અને તેમનાં બ્રા્મબ્ર વગેરે વાક્યોના મજબૂત દોરડાથી જકડાયેલા આપણે બધા તે શ્રીહરિની જ ઇચ્છા અનુસાર કર્મોમાં રત રહીએ છીએ અને તેના વડે તેમની પૂજા કરતા રહીએ છીએ. (૧૪)/આપણા ગુણો અને આપણાં કર્મો અનુસાર પ્રભુએ આપણને જે યોનિમાં નાખી દીધા છે તેને જ સ્વીકારી લઈને, તેઓ જેવો પ્રબંધ કરે છે તે જ અનુસાર આપણે સુખ અથવા દુઃખ ભોગવતા રહીએ છીએ. આપણે તેમની ઇચ્છાનું એ પ્રમાલે અનુસરણ કરવું પડે છે, કે જેમ કોઈ આંધળાએ આંખવાળા મનુષ્યનું અનુસરણ કરવું પડે છે. (૧૫), મુક્તિ પામેલો મનુષ્ય પણ પ્રારબ્ધનો ભોગ ભોગવતો રહીને ભગવાનની ઇચ્છા અનુસાર પોતાના શરીરને ધારણ કરે જ છે; બરાબર તેવી જ રીતે કે જેમ મનુષ્યની નિદ્રા તૂટી ગયા પછી પલ્ર સ્વપ્નમાં અનુભવેલા પદાર્થોનું સ્મરણ રહે છે. આવી અવસ્થામાં પણ તેને અભિમાન થતું નથી અને વિ! વાસનાના જે સંસ્કારોને કારણે બીજો જન્મ થાય છે તેમનો સ્વીકાર કરતો નથી. (૧૬) જે મનુષ્ય ઇન્દ્રિયોને વશીભૂત છે તે વન-વનમાં વિચરણ કરતો રહે તોપણ તેને જન્મ-મરણનો ભય ટકેલો જ રહે છે; કારણ કે જીત્યા વિનાના મન અને (પાંચ) ઇન્દ્રિયોરૂપી તેના છ શત્રુઓ ક્યારેય તેનો પીછો છોડતા નથી. જે બુદ્ધિમાન મનુષ્ય ઇન્દ્રિયોને જીતીને પોતાના આત્મામાં જ કરી શકે? (૧૭) જેને આ છ શત્રુઓને જીતવાની ઇચ્છા હોય સૌપ્રથમ તો ઘર-ગૃહસ્થીમાં રહીને જ તેમનો અત્યંત નિરોધ કરતા રહીને તેમને વશ કરવાનો પ્રયત્ન કરવો. કિલ્લામાં સુરક્ષિત રહીને રજા પોતાના પ્રબળ શત્રુઓને પણ જીતી લે છે. પછી જ્યારે આ શત્રુઓનું બળ અત્યંત થીણ થઈ જાય ત્યારે વિદ્ાન મનુષ્ય (પોતાની) ઇચ્છા અનુસાર વિચરણ કરી શકે છે. (૧૮) તું જોકે શ્રીકકળનાભ ભગવાનના ચરણ્રકમળની કળી-રૂપ કિલ્લાને આશ્રયે રહીને આ છયે શત્રુઓને જીતી ચૂક્યો છે, તોપણ પહેલાં તે ભગવાને આપેલા ભોગો ભોગવ; ત્યારબાદ નિઃસંગ થઈને તું પોતાના આત્મસ્વરૂપમાં સ્થિત થઈ જજે. (૧૯) શ્રીશુકદેવજી કહે છે - ત્રણે લોકના ગુરુ શ્રીબ્રહ્માજીએ જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે પરમ ભાગવત પ્રિયવ્રતે (પોતે) નાનો હોવાને કારણે નમ્રતાપૂર્વક માથું નમાવી દીધું અને “જેવી આજ્ઞા’ એમ કહીને ઘણા આદરપૂર્વક તેમની આજ્ઞા માથે ચડાવી. (૨૦) ત્યારે સ્વાયંભુવ મનુએ પ્રસન્ન થઈને ૧. પ્રા. પા. - તન્ત્યા । ૨. પ્રાચીન પ્રતમાં “આસ્તે” શબ્દ ખંડિત છે. ૩. પ્રા. પા. - યર્હમપિ દુર્ગા 1 ૪. પ્રાચોન પ્રતમાં ‘શ્રોશુક ઉવાચ પાઠ નથી. પ. પ્રા. પા. - વ્મવ્યવરિતમગમત્ ! 470 શ્રીમદભાગવત [અ૦૧ મનુરપિ પરેણૈવં પ્રતિસન્ધિતમનોરથઃ સુરર્ષિવરાનુમતેનાત્મજમખિલધરામણ્ડલસ્થિતિગુમય આસ્થાપ્ય સ્વયમતિવિષમવિષયવિષજલાશયા- શાયા* ઉપરરામ રર ઇતિ હ વાવ સ જગતીપતિરીશ્વરેચ્છયાધિનિવેશિત ચકર્માધિકારો- ડખિલજગદ્બન્ધધ્વંસનપરાનુભાવસ્ય ભગવત આદિપુરુષસ્યાડઘ્રિયુગલાનવરતધ્યાનાનુભાવેન પરિરન્ધિતકષાયાશયોડવદાતોડપિ માનવર્ધનો મહતાં મહીતલમનુશશાસ || ર૩!।।1અથચ*દુહિતરં પ્રજાપતેર્વિશ્વકર્મણ ઉપયેમે બર્હિષ્મતી નામ તસ્યામુ હ વાવ ંઆત્મજાનાત્મસમાનશીલગુણકર્મરૂપ- વીર્યોદારાન્ દશ ભાવયામ્બભૂવ કન્યાં ચ યવીયસીમૂર્જસ્વતી નામ ।। ર૪॥આગ્નીધ્રેધ્મજિહ્ન- યજ્ઞબાહુમહાવીરહિરણ્યરેતોઘૃતપૃષ્ઠસવનમેધા- તિથિવીતિહોત્રકવય ઇતિ સર્વ એવાગ્નિ- નામાનઃ ।। રપ॥એતેષાં કવિર્મહાવીરઃ સવન ઈતિ ત્રય આસતન્નર્ધ્વરેતસસ્ત આત્મવિધાયામર્ભભા- વાદારભ્ય કૃતપરિચયાઃ પારમહંસ્યમેવાશ્રમ- મભજન્ | ૨૬॥ તસ્મિન્રુ” હ વા ઉપશમશીલાઃ પરમર્ષયઃ સકલજીવનિકાયાવાસસ્ય ભગવતો વાસુદેવસ્ય ભીતાનાં શરણભૂતસ્ય-શ્રીમચ્ચરણાર- વિન્દાવિરતસ્મરણાવિગલિતપરમભક્તિયોગાનુ- ભાવેન પરિભાવિતાન્તર્હદયાધિગતે ભગવતિર્ચ સર્વેષાં ભૂતાનામાત્મભૂતે પ્રત્યગાત્મન્યેવાત્મન- સ્તાદાત્મ્યમવિશેષેણ સમીયુઃ | ૨૭॥ *અન્યસ્યામપિ જાયાયાં ત્રયઃ પુત્રા આસનુત્તમ- સ્તામસો રૈવત ઇતિ મન્વન્તરાધિપતયઃ ॥ ર૮॥ ભગવાન બ્રહ્માજીની પૂજા કરી. ત્યારપછી તેઓ મન અને વાણીના અવિષય, પોતાના આશ્રય તથા સર્વ-વ્યવહારોથી અતીત એવા પરબ્રહમનું ચિંતન કરતાં કરતાં પોતાના લોકમાં ચાલ્યા ગયા. આ સમયે પ્રિષત્રત અને નારદજી સરળભાવે તેમના તરફ જોઈ રહ્યા હતા. (૨૧) મનુજીએ આ પ્રમાલે બ્રહ્માજીની કૃપાથી પોતાનો મનોરથ પૂરો થઈ ગયા પછી દેવર્ષિ નારદની આજ્ઞાથી પ્રિયવ્રતને સમગ્ર ભૂમંડળના રક્ષણની જવાબદારી સૉપી દીધી અને પોતે વિષયોરૂપી વિષયુક્ત જળથી ભરેલા, તરવા દુષ્કર એવા ગૃહસ્થાશ્રમરૂપી જળાશયના ભોગો ભોગવવાની કામનામાંથી નિવૃત્ત થઈ ગયા. (૨૨) હવે પૃથ્વીપતિ મહારાજ પ્રિયવ્રત ભગવાનની ઇચ્છાથી રાજ્યશાસનના કાર્યમાં નિયુક્ત થયા. જેઓ સમસ્ત જગતને બંધનમાંથી મુક્ત કરાવવામાં અત્યંત સમર્થ છે તે આદિપુરુપ શ્રીભગવાનના ચરણયુગ્મનું નિરંતર ધ્યાન ધરતા રહેવાથી તેમના રાગ વગેરે બધા જ મળ જોકે નણ થઈ ચૂક્યા હતા અને તેમનું હદય પણ અત્યંત શુદ્ધ હતું, તેમ છતાં મોટેરાઓનું માન રાખવા માટે તેઓ પૃથ્વીનું શાસન કરવા લાગ્યા. (૨૩) ત્યારબાદ તેમણે પ્રજાપતિ વિશ્વકર્માની પુત્રી બર્હિષ્મતી સાથે. લગ્ન કર્યું. તેનાથી તેમને દસ પુત્રો થયા. તેઓ બધા તેમના (પિતાના) જેવા શીલવાન, ગુશ્શાળી, કર્મનિષ્ઠ, રૂપવાન અને પરાક્રમી હતા. તેમનાથી નાની ઊર્જસ્વતી નામની એક પુત્રી પણ થઈ. (ર૪) તે પુત્રોનાં નામ આગ્નીધ્ર, ઇધ્મજિ&, યજ્બાહુ, મહાવીર, હિરણ્યરેતા, ઘૃતપૃષ્ઠ, સવન, મેધાતિથિ, વીતિહોત્ર અને કવિ હતાં. આ બધાં નામો અગ્નિનાં પણ છે. (૨૫) એમાંથી કવિ, મહાવીર અને સવન - આ ત્રણ નૈષ્ઠિક બ્રહ્મચારી થયા. તેઓ બાલ્યાવસ્થાથી આત્મવિદ્યાનો અભ્યાસ કરતા રહ્યા અને અંતે તેમણે સંન્યાસાશ્રમ સ્વીકાર્યો. (૨૬) એ નિવૃત્તિપરાયબ્ર મહર્પિઓએ સંન્યાસાશ્રમમાં જ રહીને સમસ્ત જીવોના અધિષ્ઠાન અને ભવબંધનથી બીધેલા લોકોના આશ્રય
- ભગવાન વાસુદેવનાં પરમ સુંદર ચરણકમળોનું નિરંતર ચિંતનકર્યું.તેનાથી પ્રાપ્ત થયેલા અખંડ અને શ્રેષ્ઠ ભક્તિયોગથી તેમનું અંતઃકરણ સર્વથા શુદ્ધ થઈ ગયું અને તેમાં શ્રીભગવાનનો આવિર્ભાવ થયો. ત્યારે શરીર વગેરે ઉપાધિઓની નિવૃત્તિ થઈ જવાથી તેમના આત્મા સમસ્ત જીવોના આત્મસ્વરૂપ સર્વાન્તર્યામી પરમાત્મા સાથે તદ્રપ થઈ ગયા. (૨૭) મહારાજ પ્રિયદ્રતની બીજી પત્નીથી ઉત્તમ, તામસ અને રૈવત - આ ત્રણ પુત્રો ઉત્પન્ન થયા, કે જેઓ પોતાના નામવાળા મન્વંતરોના અધિપતિ થયા. (ર૮) ૧. પ્રા. પા. - જલાશયાદુપરરામ ! ૨. પ્રા. પા. - વિનિવેશિતન 1 3. મા. પા. - અથ દુસિતર ! ૪. પ્રાચીન પ્રતમાં ‘આત્મજાનાત્મ’ એટલો ભાગ નથી. ૫. પ્રા. પા. - તસ્મિમિહ | ૬. પ્રાચીન પ્રતમાં “ભગવતિ’ - પાઠ નથી. ૭. પ્રા. પા. - વ્વાત્મતાદાત્મ્યવિશેન | ૮. પ્રા. પા. - મન્વન્તરાપિપતવઃ સભક્તિયોગાનુભાવેન ! અ૦૧] પાંચમો સ્કન્ધ ૬71 એવમુપશમાયનેષુ સ્વતનયેષ્વથ જગતીપતિ- ર્જંગતીમર્બુદાન્યેકાદશ પરિવત્સરાણામવ્યાહતાખિલ- પુરુષકારસારસમ્ભૃતદોર્દણ્ડયુગલાપીડિતમૌવીંગુણ- સ્તનિતવિરમિતધર્મપ્રતિપક્ષો બર્હિષ્મત્યાશ્ચાનુદિનમેધ- માનપ્રમોદ ‘પ્રસરણયૌષિ ચણ્યવ્રીડાપ્રમુપિતહાસાવલોક- રુચિરક્ષ્વેલ્યાદિભિઃ પરાભૂયમાનવિવેક” ઇવાનવ- બુધ્યમાન ઇવ મહામના બુભુજે ॥ ર૯॥ » યાવદવભાસયતિર્ સુરગિરિમનુપરિક્રામન્ ભગવાનાદિત્યોવસુધાતલમર્ધેનૈવ પ્રતપત્યર્ધેનાવચ્છા- દયતિ તદા હિ ભગવદુપાસનોપચિતાતિ- પુરુષપ્રભાવસ્તદનભિનન્દન્ સમજવેન રથેન જ્યોતિર્મયેન રજનીમપિ દિનં કરિષ્યામીતિ સમકૃત્વસ્તરણિમનુ પર્યક્રામદ્ દ્વિતીય ઇવ પત%્ઃ૩૦॥ યે વા ઉ હ તદ્રથ- ચરણનેમિકૃતપરિખાતાસ્તે સપ્ત” સિન્ધવ આસન્ યત એવ કૃતાઃ સત્ત ભુવો ઠ્વીપાઃ 1૩૧ જમ્બૂ- પ્લક્ષશાલ્મલિકુશકૌઞ્ચશાકપુષ્કરસઝ્શાસ્તેષાં પરિમાણ પૂર્વસ્માત્પૂર્વસ્માદુત્તર ઉત્તરો યથાસડખ્યં દ્િગુણમાનેનર્દ બહિઃ સમન્તત ઉપક્લુમાઃ । ૩૨ | ક્ષારોદેક્ષુરસોદ- સુરોદઘૃતોદક્ષીરોદદધિમણ્ડોદશુદ્ધોદાઃ સસ જલધયઃ સપ્નદ્વીપપરિખા* ઇવાભ્યન્તરદ્વીપસમાના એકૈકશ્યેન” યથાનુપૂર્વ સમસ્વપિ બહિર્દ્પિષુ પૃથકપરિત€ ઉપકલ્પિતાસ્તેષુ’ જમ્બ્વાદિષુ બર્હિષ્મતીપતિરનુ- દ્રતાનાત્મજાનાગ્નીધ્રેધ્મજિહ્રયશબાહુહિરણ્યરેતોઘૃત- પૃષ્ઠમેધાતિથિવીતિહોત્રસગ્શાન્’ ૧ ૧૨યથાસડખ્યેનૈકેકસ્મિન્નેકમેવાધિપતિ વિદધે ॥ ૩૩॥ દુહિતરંચોર્જસ્વતી નામોશનસે પ્રાયચ્છદ્ યસ્યામાસીદ્ દેવયાની નામ કાવ્યસુતા | ૩૪॥ 19 ! આ પ્રમાણે કવિ વગેરે ત્રલ પુત્રોના નિવૃત્તિપરાયણ થઈ જવાથી રાજા પ્રિયવ્રતે અગિયાર અર્બુદ (અર્થા/ કરોડ) વર્ષો સુધી પૃથ્વીનું શાસન કરય. જ્યારે તેઓ પોતાની અખંડ પુરુપાર્થમથી અને શક્તિશાળી ભુજાઓથી ધનુષ્યની દોરી ખેંચીને ટંકાર કરતા હતા ત્યારે બધા જ ધઃ ભયથી ન જાણે ક્યાં સંતાઈ જતા હતા. પ્રાણપ્રિયા બર્હિષ્મતીના દિવસે-દિવસે વધતા આનંદપ્રમોદ અને અભ્યુત્થાન વગેરે ક્રીડાઓને કારણે તથા તેના સ્ત્રીજનને અનુરૂપ હાવભાવ, શરમથી સંકુચિત મંદહાસ્યયુક્ત નેત્રક્ટાક્ષ, મનભાવન વિનોદ વગેરેથી મહામના પ્રિયવ્રત આત્મસ્વરૂપમાં સ્થિત હોવા છતાં પણ જાણે વિવેકહીન વ્યક્તિની જેમ ભોગો ભોગવતા હોય એમ લાગતું હતું. (૨૯) એકવાર તેમણે જયારે એવું જોયું કે ભગવાન સૂર્ય સુમેરુની પરિક્રમા કરતા રહીને લોક-આલોકપર્થન્ત પૃથ્વીના જેટલા ભાગને પ્રકાશિત કરે છે તેમાંનો અડધો જ પ્રકાશમાં રહે છે અને અડધામાં અંધકાર છવાયેલો રહે છે, તો તેમને તે ગમ્યું, નહીં. ત્યારે તેમણે “હું રાત્રિને પણ દિવસ બનાવી દઈશ’ એવો સંકલ્પ કરી લઈને સૂર્યના જેવા જ વેગવાળા એક જયોતિમથ રથ પર ચઢીને, જાણે બીજો સૂર્ય હોય તેવી જ રીતે, તે સૂર્યની પાછળ-પાછળ પૃથ્વીની સાત પરિક્રમાઓ કરી નાખી. ભગવાનની ઉપાસના (કરવા)થી તેમનો અલૌકિક પ્રભાવ ઘણો વધી ગયો હતો. (૩૦) તે સમયે તેમના રથનાં પૈડાંઓથી જે ચાસ (ચીલા) પડી ગયા તે જ સાત સમુદ્ર થયા; તેમનાથી પૃથ્વી પર સાત દ્વીપ થઈ ગયા. (૩૧) તેમનાં નામ ક્રમશઃ જંબૂ, પ્લક્ષ, શાલ્મલિ, કુશ, કોંચ, શાક અને પુષ્કર હીપ છે. એમાંના પહેલા- પહેલા કરતાં પછી-પછીના દ્વીપનું પરિમાણ (કદ- વિસ્તાર) બમણું છે અને એ સમુદ્રની બહારના ભાગમાં પૃથ્વીની ચારે બાજુએ ફેલાયેલા છે. (૩૨ ) સાત સમુદ્રો કમશઃ ખારા પાણીથી, શેરડીના રસથી, મદિરાથી, ઘીથી, દૂધથી, દહીંથી અને મીઠા પાણીથી ભરેલા છે. આ સાતે (સમુદ્રો) દ્રીપોની ખાઈઓ જેવા છે અને પરિમાણમાં પોતાની અંદરના દ્વીપ જેવડા છે. આમાંનો પ્રત્યેક (સમુદ્ર) અલગ-અલગ સાતે દ્વીપોને બહારથી ઘેરીને રહેલો છે. ’ બર્તિષ્મતી-પતિ મહારાજ પ્રિયદ્રતે પોતાના અનુયાયી પુત્રો આગ્નીધ્ર, ઇધ્મજિ&્, યજબાહુ, હિરણ્યરેતા, ઘૃતપૃષ્ઠ, ૧. પ્રા. પા. - ત્મમોદમોદમ્રસરબાન 1 ૨. પ્રા. પા. -. ત્યોપશ્વદ્રીડામ્રમોદિતન । ૩. પ્રા. પા. - વિવેકો નાવળુધ્યમા૦ | ૪. પ્રા. પા. - મદેવાભાસયતિ । પ. પ્રા. પા. - સપન સમ સિન્ધત । ૬. પ્રા. પા.
- એકૈકસમે થથાસંખ્યકમેકેકસ્મિણકનેવાપિત
- આ કમ આ પ્રક બાજુ શેરડીના રસનો સમુદ્ર છે. તે શાલ્મલિદ્વીપથી વેરાયે પુષ્કરદીપ છે, તે મીઠા પાળા સમુદ્ર
- દિગુલરેન બહિઃ સમન્તતઃ । ૭. પરા. પા. પ્રા. પા. - પૃથક્ પરિષથ ઉપકલ્ધિતાન ! ૧૦. પ્રા. પા. - તેપુ બર્તિષ્મતીપતિન । ૧૧. પ્રા. પા. - વાહન | ૧૨. પ્રા. પા. - _- દ્વીપશિખાભ્યન્તરે દીપન । ૮. પ્રા. પા. જાવો જોઈએ - પ્રથમ જંબૂદવીપ છે, તેની ચારે બાજુ ક્ષાર સમુદ્ર છે. તે પ્લક્હીપથી વેરાવેલો છે, તેની ચારે છે. છે. તેની બહાર કૉંચદ્વીપ છે, તેની ચારે બાજુ દૂધનો સમુદ્ર છે. ત્યારપછી શાકઢીપ છે, તેને માના સમુદ્ર ધેરેલો છે. તેની ચારે બાજુ 472 શ્રીમદભાગવત 1અ૦૬ નૈવંવિધઃ પુરુષકાર ઉસ્્ુક્રમસ્ય પુંસાં તદડધ્રિરજસા જિતષડ્ગુણાનામ્ | ચિત્રં વિદૂરવિગતઃ સકૃદાદદીત” યજ્ઞામધેયમધુના સ* જહાતિ બત્ધમ્ ॥ ૩૫।! સ એવમપરરિંમેતબલપરાક્રમ એકદા તુ દેવર્ષિ- ચરણાનુશયનાનુપતિતગુણવિસર્ગસંસર્ગેણાનિર્વૃત- મિવાત્માનં મન્યમાન આત્મનિર્વેદ ઇદમાહ ॥ ૩૬॥ અહો અસાધ્વનુષ્ઠિતે યદભિનિવેશિતોડહમિન્દ્રિવૈ- રવિધારચિતવિષમવિષયા-ધકૂપે તદલમલમમુષ્યા વનિતાયા વિનોદમૃગં માં ધિગ્ધિગિતિ ગર્હયાગ્ચકાર 1૩૭ પરદેવતાપ્રસાદાધિગતાત્મપ્રત્યવમર્શેનાનુ- પ્રવૃતતેભ્યઃપુત્રેભ્ય ઇમાં યથાદાયંવિભજ્ય્ ભુક્તભોગાં ચ મહિષીં મૃતકમિવ સહ મહાવિભૂતિમપહાય સ્વયં નિહિતનિર્વેદો હૃદિ ગૃહીતહરિવિહારાનુભાવો ભગવતો નારદસ્ય પદવી પુનરેવાનુસસાર ॥ ૩૮॥ તસ્ય હ વા એતે શ્લોકાઃ - પ્રિયત્રતકૃતં કર્મ કો નુ કુર્યાદિનેશ્વરમ્ | યોનેમિનિમ્નૈરકરોચ્છાયાં ધ્તન્સમ વારિધીન્ | ૩૯॥ ભૂસંસ્થાનં કૃતં યેન સરિદ્ગિરિવનારદિભિઃ | સીમા ચ ભૂતનિર્વૃત્ૈ દીપે દીપે વિભાગશઃ ॥ ૪૦॥ મૈધાતિથિ અને વીતિહોત્રમાંથી ક્રમશઃ પ્રત્યેકને ઉક્ત જંબ્ વગેરે દ્વીપોમ્ંના પ્રત્ધેકનો રાજા બનાવ્યો. (૩૩) તેમણે પોતાની પુત્રી ઊર્જસ્વતીનું લગ્ન શુકાચાર્યજી સાથે કું; તેનાથી જ શુક્રપુત્રી દેવયાનીનો જન્મ થયો. (૩૪) હે રાજન્! જેમલે ભગવાનનાં ચરણકમળોની રજના પ્રભાવથી શરીરના ભૂખ, તરસ, શોક, મોહ, જરા (વૃદ્ધત્વ) અને મૃત્યુ - આ છ ગુણોને અથવા મન સહિત છ ઇન્દ્રિયોને જીતી લીધાં છે તે ભગવદ્દભક્તોનો આવો પુરુષાર્થ હોય એ કોઈ આશ્ચર્યની વાત નથી; કારણ કે વર્ણમાંથી બહિષ્કૃત કરાયેલો ચાંડાલ વગેરે નીચ યોનિનો મનુષ્ષ પણ ભગવાનના નામનું માત્ર એકવાર ઉચ્ચારણ કરવાથી તત્કાળ સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. (૩૫) 8 આવા અપરિકિત (અસીમ) બળ-પરાક્રમથી યુક્ત મહારાજ પ્રિયવ્રત એક વાર, એવું વિચારવા લાગ્યા કે હું દેવર્ષિ નારદનાં ચરણના શરણે ગયા પછી પણ ફરીથી ગ્રપંચમાં કઈ રીતે ફસાઈ ગયો? આવું વિચારીને પોતાને બેચેન જેવા જોઈને, વિરક્ત થઈને મનોમન આ પ્રમાણે કહેવા લાગ્યા - (૩૬) ‘અરે! ઘણું ખર:બ થયું! મારી વિષયલોલુપ ઇન્દ્રિયોએ મને અવિધાજનિતત વિષમ વિષયરૂપી આ અંધારા કૂવામાં ફેંકી દીધો! બસ, બસ, ઠવે ઘણું થઈ ગયું! અરે… રે! હું તો સ્રીનો ક્રીડામૃગ જ બની ગયો! તેણે મને માંકડાની જેમ નચાવ્યો! મને. ધિક્કાર છે, ધિક્કાર છે!’ આ પ્રમાશે તેમણે પોતાની ઘણીધણો નિર્ભ્્સના કરી. (૩૭) પરમ આરાધ્ય શ્રીહરિની કૃપાથી તેમની વિવેક્વૃત્તિ જાગ્રત થઈ ગઈ. તેમણે આ સઘળી પૃથ્વી યથાયોગ્ય રીતે પોતાના અનુગત પુત્રોને વહેંચી આપી અને જેની સાથે તેમણે જાત-જાતના ભોગ ભોગવ્યા હતા તે પોતાની શજરાણીનો સામ્રાજ્યલક્ષ્મી સહિત, એ રીતે ત્યાગ કર્યો; જેમ આપણે મૃતકનો ત્યાગ કરીએ છીએ. તેઓ કદયમાં વૈરાગ્ય ધારણ કરીને, ભગવાનની લીલાઓનું ચિંતન કરતા રહીને, તેના પ્રભાવથી, શ્રીનારદજીએ બતાવેલા માર્ગનું ફરીથી અનુસરણ કરવા લાગ્યા. (૩૮) મહારાજ પ્રિયદ્રત વિષે આ લોકોક્તિ પ્રસિદ્ધ છે - “રાજા પ્રિયવ્રતે જે કર્મ કર્યા તે કર્મો સર્વશક્તિમાન ઈશ્વર સિવાય બીજું કોણ કરી શકે છે? તેમણે રાત્રિના અંધકારને નટ કર્યો. અતે પોતાના રથનાં પૈડાંથી પડેલા ચાસથી જ સાત સમુદ્રો બનાવી દીધા. (૩૯) અને પ્રાણીઓની સુવિધા માટે (જેનાથી તેમનામાં પરસ્પર ક્લેશ ન થાય એ માટે) ્વીપો વડે પૃથ્વીના વિભાગ કર્યા અને પ્રત્યેક દવીપમાં અલગ-અલગ નદી, પર્વત અને વન વગેરેથી તેની હદ નક્કી કરી દીધી. (૪૦) ૧. ઝરા. પા. - સુકૃદાદદોત ! ૨. પરા. પા. - સહજાતિતત્વમ્ 1 ૩. પ્ર. પા. - પ્રત્યવમર્શોડનુપરિનિવૃતસ્વપુત્ેટ । 9. પ્રા. પા. - િતજજ ભૉગંચ! અ૦ ૨] પાંચમો સ્કન્ધ 473 ભૌમં દિવ્યં માનુષં ચ મહિત્વં કર્મયોગજમ્ । યશ્ચક્રે નિશ્યૌપમ્યં પુરુષાનુજનપ્રિયઃ | ૪૧॥ તેઓ ભગવદ્દભક્ત નારદજીના પ્રેમીભક્ત હતા. તેમલે પાતાળલોકને, દેવલોકને, મર્ત્યલોકને તથા કર્મ અને યોગની શક્તિથી પ્રાપ્ત થયેલા એશ્ર્યને પણ નરકતુલ્ય માન્યાં હતાં.’ (૪૧) ક્ક્કઝિન્ક ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સૌહેતાયાં પગ્ચમસ્કન્ધે પ્રિયવ્રતવિજયે’ પ્રથમોડધ્યાયઃ ॥ ૧॥। પાંચમા સ્કંધ-અંતર્ગત પ્રિયવ્રતવિજયમાંનો પહેલો અધ્યાય સમાપ્ત.