શરછુક 6૧૨૨ એવં પિતરિ સમ્પ્રવૃત્તે” તદનુશાસને વર્તમાન આગ્નીધ્રો? જમ્બૂદ્રીપોકસઃ પ્રજા ઔરસ- વદ્ધર્માવેક્ષમાણઃ પર્યગોપાયત્ 1૧।૬ સ ચ કદાચિત્પિતૃલોકકામઃ 4 સુરવરવનિતાક્રીડાચલ- દ્રોણ્યાં ભગવન્તં વિશ્વસૃજાં પાતિમાભૃતપરિચર્યો- પકરણ આ ત્મૈકાગ્રત્તેણ તપરૂયારાધયા- મ્બભૂવ | ર॥તદુપલભ્ય ભગવાનાદિપુરુષઃ સદસિ ગાયન્તીં પૂર્વચિત્તિં નામાપ્સરસમભિયાપ- યામાસ 1 ૩। સા ચ તદાશ્રમોપવનમતિરમણીયં વિવિધનિબિડવિટપિવિટપનિકરસંશ્લિષ્ટપુરટલતા૬- રૂઢસ્થલવિહદ્રમમિથુનેઃ?૨ પ્રોચ્યમાનશ્રુતિભિઃ પ્રતિબોધ્યમાનસલિલકુક્કુટકારણ્ડવકલહંસાદિભિ- ર્વિચિત્રમુપકૂજિતામલજલાશયકમલાકરમુપ બભ્રામ |૪॥। તસ્યાઃ સુલલિતગમનપદવિન્યાસગતિવિલા- સાયાશ્ચાનુપદં ખણખણાયમાનરુચિરચરણાભરણ- સ્વનમુપાકર્ણ્ણ નરદેવકુમારઃ સમાધિયોગેના- મીલિતનયનનલિનમુકુલયુગલ“મીષદ્રિકચય્ય* વ્યચષ્ટ 1૫। ‘જતામેવાવિદૂરે મધુકરીમિવ સુમનસ’૫ ઉપજિઘ્રન્તી દિવિજમનુજમનો૨- નયનાહ્ઢાદદુધેર્ગતિવિહારવ્રીડાવિનયાવલોકસુસ્વરા- ક્ષરાવયવૈર્મનસિ નૃણાં કુસુમાયુધસ્ય વિદધતી વિવરં આગ્નીધ્રનું ચરિત્ર શ્રીશુકદેવજી કહે છે - પિતા પ્રિયવ્રત આ પ્રમાણે તપસ્થામાં સંલગ્ન થઈ ગયા ત્યારે રાજા આગ્નીધ્ર તેમની આજ્ઞાનું અનુસરણ કરતા રહીને જમ્બૂદ્વીપની પ્રજાનું ધર્મ અનુસાર પુત્રવત્ પાલન કરવા લાગ્યા. (૧) એક વાર તેઓ પિતૃલોક (પામવા)ની કામનાથી સત્પુત્રની પ્રાપ્તિ માટે પૂજાની બધી સામગ્રી એક્ટીં કરીને સુર-સુંદરીઓના ક્રીડાસ્થળ મંદરાચલની એક ઘાટી (પહાડી પ્રદેશ)માં ગયા અને તપસ્યામાં તત્પર થઈને એકાગ્રચિત્તે પ્રજાપતિઓના પતિ શ્રીબ્રહ્માજીની આરાધના કરવા લાગ્યા. (૨) આદિદેવ ભગવાન બ્રહ્માજીએ તેમની અભિલાષા જાણી લીધી. તેથી પોતાની સભાની ગાયિકા પૂર્વચિત્તિ નામની અપ્સરા તેમની પાસે મોક્લી. (૩) આગ્નીધ્રજીના આશ્રમની પાસે એક અત્યંત રમણીય ઉપવન હતું. તેમાં તે અપ્સરા વિચરણ કરવા લાગી. તે ઉપવનમાં જાત-જાતનાં ગીચ વૃક્ષોની ડાળીઓ પર સોનેરી વેલીઓ ફેલાયેલી હતી. તેમના પર બેઠેલાં મોર વગેરે ઘણી જાતનાં સ્થળચર પક્ષીઓનાં યુગલો સમધુર બોલીઓ બોલી રહ્યાં હતાં. તેમનો પડ્જ વગેરે સ્વરોથી યુક્ત ધ્વનિ સાંભળીને સચેત થયેલાં જળકૂકડી, કારંડવ, કલહંસ વગેરે જળચર પક્ષીઓ વિવિધ પ્રકારે કલરવ કરવા લાગતાં હતાં. એનાથી ત્યાંનાં કમળવનોથી સુશોભિત નિર્મળ સરોવરો ગૂંજન કરવા લાગતાં હતાં. (૪) પૂર્વચિત્તિની વિલાસપૂર્ણ સુ-લલિત ગતિવિધિથી અને પાદવિન્યાસ (થાલ)ની શૈલીથી ડત્રલે-ડગલે તેનાં ચરલ્રોનાં નૃપુરોનો ઝણકાર થઈ ઊઠતો હતો. તેનો મનોહર ષ્વનિ સાંભળીને રાજકુમાર આગ્નીધ્રે સમાધિયોગ વડે મીંચે કમળકળીઓ જેવાં સુંદર પોતાનાં નેત્રો જરાક જે | જોયું તો પાસે જ તેમને તે અપ્સરા દેખાઈ, ભમરીની જેમ ૧. પ્રાચીન પ્રતમાં ‘પ્રિયત્રતવિજયે’ - એટલો ભાગ નથી. ર. માચીન પ્રતમાં “શ્રીશુક ઉવાચ’ - એટલો ભાગ નથી. 3. પ્રાચીન પ્રતમાં જમ્ાકૃતે’ - એટલો ભાગ ખંડિત છે. ૪. પ્રા. પા. - અગ્તિ્રો ! પ. પ્રાચીન પ્રતમાં ‘પિતૃલોકકામ”થી પાંડીને ‘સદસિ ગાયન્તી’ મુપીનો ભાગ નથી. ૬. પ્રા. પા. - તવિટપિનિકટપુરટલતા૦ ! ૭. પ્રા. પા. - વિહગ૦ | ૮. પ્રાચીન પ્રતમાં ‘યુગલ’ પાઠ નથી. ૯. ॥. પા. - ત્મૌપદ્િહસ્વ ! ૧૦. પ્રા. પા. - તામેવ દ્રે । ૧૧. પ્રાચીન પ્રતમાં ‘સુમન્સ” પાઠ ખંડિત છે. ૧૨. પ્રાચીન પ્રતમાં ‘૦મનોન’ પાઠ નથી. 474 શ્રીમદભાગવત [અ૦૨ ૧નિજમુખવિગલિતામૃતાસવસહાસભાષણામોદ- મદાન્ધમધુકરનિકરોપરોધેન ઠ્ુતપદવિન્યાસેન વલ્ગુસ્પન્દનસ્તનકલશકબરભારરશનાં દેવી તદવલોકનેન વિવૃતાવસરસ્ય ભગવતો મકરધ્વજસ્ય વશમુપનીતો જડવદિતિ હોવાચ ।। ૬।। કા ત્વં ચિકીર્ષસિ ચ કિં મુનિવર્ય શૈલે* માયાડસિ કાપિ ભગવત્પરદેવતાયાઃ | વિજ્યે બિભર્ષિ ધનુષી સુહદાત્મનોડર્થે કિંવા મૃગાન્ મૃગયસે વિષિને પ્રમત્તાન્ || ૭॥ બાણાવિમૌ ભગવતઃ શતપત્રપત્રો શાન્તાવપુદ્રરુચિરાવતિતિગ્મદન્તો । કસ્મૈ યુયુડક્ષસિ વને વિચરતન્ન વિદ્મઃ ક્ષેમાય નો જડધિયાં તવ વિક્રમોડસ્તુ 1 ૮॥ શિષ્યા ઇમે ભગવતઃ પરિતઃ પઠન્તિ ગાયન્તિ સામ સરહસ્યમજસ્મીશમ્ | યુષ્મચ્છિખાવિલુલિતાઃ સુમનોડભિવૃષ્ટીઃ સર્વે ભજન્ત્યૃષિગણા ઇવ વેદશાખાઃ ॥૯॥ વાચં પરં ચરણપગ્જરતિત્તિરીણાં બ્રહ્મજ્રૂપમુખરાં શૃણવામ તુભ્યમ્ | લબ્ધા કદમ્બરુચિરક્રવિટકબિમ્બે યસ્યામલાતપરિધિઃ ક્વ ચ વલ્કલં તે 1૧૦॥ તે પ્રત્ધેક પુષ્ય પાસે જઈને તેને સૂંધતી હતી તથા દેવતાઓ અને મનુષ્યોનાં મન અને નયનોને આહ્ાદિત કરનારી પોતાની વિલાસપૂર્ણ ગતિ (ચાલ), ક્રીડા-ચાપલ્ય, લજ્જા અને. વિનયથુક્ત દષ્ટિ, સુમધુર વાણી તથા મનોહર અંગો- અવયવોથી પુરુષોના હૃદયમાં કામદેવના પ્રવેશ માટે જાણે કે દ્વાર બનાવી દેતી હતી. જ્યારે તે હસી-હસીને બોલવા લાગતી ત્યારે એવું પ્રતીત થતું હતું કે જાણે તેના મુખમાંથી અમૃતમય માદક મધ ઝરી રહ્યું છે. તેના ઉચફ્વાસની ગંધથી મઘાંધ થઈને ભમરાઓ તેના મુખકમળને ઘેરી લેતા હતા ત્યારે તે તેમનાથી બચવા માટે જલદી જલદી પગ ઉપાડીને ચાલતી, તો તેના કુચકળશ (કળશ જેવા સ્તન), વેણી અને કંદોરો હાલવાથી ધણાં જ સોહામણાં લાગતાં હતાં. આ બધું. જોવાથી ભગવાન કામદેવને આગ્નીધ્રના હૃદયમાં પ્રવેશવાની તક મળી ગઈ. તેઓ તેમને આધીન થઈને તે (અપ્સરા)ને પ્રસન્ન કરવા માટે ઉન્મત્તની જેમ આ પ્રમાણે કહેવા લાગ્યા - (૫-૬) હે મુનિવર્ય! તું કોણ છે? આ પર્વત પર તું શું કરવા ઇચ્છે છે? તું પરમપુરુષ શ્રીનારાયણની કોઈ માયા તો નથીને? (ભવાં તરફ સંકેત કરીને) મિત્ર! તેં દોરી (પ્રત્યંચા) વિનાનાં આ બે ધનુષ્ય શા માટે ધારણ કર્યા છે? એમનાથી શું તારું પોતાનું કોઈ પ્રયોજન છે, કે પછી આ સંસાર- અરણ્યમાં મારા જેવાં મત્ત મૃગોનો શિકાર કરવા ઇચ્છે છે? (૭) (નેત્રકટાક્ષો તરફ સંકેત કરીને) તારાં આ બે બાણ તો ધદ્માં સુંદર અને તીણાં છે. અહો! એમાં કમળદલની પાંખડીઓ છે, દેખાવમાં ઘણાં શાંત છે અને છે પણ પીંછાં” વિનાનાં. અહીં વનમાં વિચરતાં તું એમને કોના પર છોડવા ઇચ્છે છે એ અમે જાણતા નથી. મારી એટલી જ માગણી છે કે તારું આ પરાકમ અમારા જેવા જડબુદ્ધિઓ માટે કલ્યાણકારી થાઓ. (૮) (ભવાં તરફ જોઈને) હે ભગવન્! તારી ચારે બાજુએ આ જે શિષ્યો અધ્યયન કરી રહ્યા છે તેઓ તો નિરંતર રહસ્યયુક્ત સામ-ગાન કરતાં કરતાં જાણે ભગવાનની સ્તુતિ કરી રહ્યા હોય અને જેમ જાષિઓ વેદની શાખાઓનું અનુકરણ કરે છે તેવી જ રીતે આ બધા તારા ચોટલામાંથી ખરેલાં પુષ્યોનું સેવન કરી રહ્યા છે. (૯) (નપુરધ્વાનિ તરફ સંકેત કરીને) હે બ્રહ્મન્! તારાં ચરશોરૂપી પિંજરાંઓમાં જે તેતર પુરાયેલાં છે તેમનો ધ્વનિ તો સંભળાય છે પણ તેમનું રૂપ જોવામાં આવતું નથી. (કરધની સહિત પીળી સાડીમાં અંગની કાન્તિની ઉત્પ્રેક્ષા કરીને) તારા નિતંબો પર કદંબનાં પુષ્પો જેવી આ આભા ક્યાંથી આવી? એમની ૧. પ્રા. પા. - નિજમુખભાષલ્રામોદમદાન ! ૨. પ્રા. પા. -. કુતપદન્યાસેન ! ૩. પ્રા. પા. - શીલે 1
- બાશનો પાછળનો ભાગ. અ૦૨ર] પાંચમો સ્કન્ધ 475 કિં સમ્ભૃતં રુચિરયોર્ઠિજ કૃદ્વયોસ્તે મધ્યે કૃશો વહસિ યત્ર દેશિઃ શ્રિતા* મે । પટ્ોડરુણઃ સુરભિરાત્મવિષાણ ઈટંગ્ યેનાશ્રમં સુભગ મે સુરભીકરોષિ૨ ॥૧૧॥। લોકં પ્રદર્શય સુહ્ત્તમ તાવકં મે યત્રત્ય ઇત્થમુરસાડવયવાવપૂર્વો । અસ્મદ્વિધસ્ય મનઉન્ઞયનૌ* બિભર્તિ બહ્રહ્ુત ”સરસરાસસુધાદિ વકત્રે ॥ ૧૨॥ કા વાડડત્મવૃત્તિરદનાદ્ધવિરક્ર વાતિ વિષ્ણોઃ કલાસ્યનિમિષોન્મકરૌ ચ કર્ણો | ઉદ્ધિગ્નમીનયુગલં દ્વિજપડક્તિશોચિ- રાસન્નભૃશ્નનિકરં સરઇન્મુખં તે॥૧૩॥ યોડસૌ ત્વયા કરસરોજહતઃ પતદ્ઞો દિક્ષુભ્રમન્ ભ્રમત એજયતેડક્ષિણી મે” । મુક્ત ન તે સ્મરસિ વક્રજટાવરૂથં કષ્ટોડનિલો હરતિ લમ્પટ એષ નીવીમ્ ॥ ૧૪॥। રૂપં તપોધન તપશ્ચરતાં તપોધન હ્રેતત્તુ કેત તપસા ભવતોપલબ્ધમ્ર્દ | ચર્તું તપોડર્હડસિ મયા સહ મિત્ર મહ્યં કિં વા પ્રસીદતિ સ વૈ ભવભાવનો મે? ॥ ૧૫॥ ન ત્વાં ત્જજામિ દયિતં“ દ્રિજ દેવદત્ત યસ્મિન્મનો દંગપિ નો ન વિયાતિ લગ્નમ્ ! માં ચારુથૃડગ્યર્હસિ નેતુમનુવ્રતં તે ચિત્તં યતઃ પ્રતિસરન્તુ શિવાઃ સચિવ્યઃ ॥ ૧૬॥ ઉપર તો અંગારાઓના મંડળ જેવું પણ દેખાય છે; પરંતુ તારું વલ્ક્લવસ્ર ક્યાં છે? (૧૦) (ચંદનચર્ચિત સ્તનોને લક્ષિત કરીને) હે દ્વિજવર! તારાં આ બંને સુંદર શીંગોમાં શું ભરેલું. છે? અવશ્ય તેમનામાં ઘણાં અમૂલ્ય રત્નો ભરેલાં છે, તેનાથી જ તો તારો મધ્યભાગ (કટિપ્રદેશ) આટલો કૃશ હોવા છતાં પણ તું એમનો બોજ વહી રહી છે. અહીં જઈને તો મારી દૃષ્ટિ પણ જાણે રોકાઈ ગઈ છે અને હે સુભગા! આ શીંગો પર તેં આ લાલ-લાલ લેપ જેવું શું લગાડ્યું છે? તેની ગંધથી તો મારો આખો આશ્રમ મહેકી ઊઠ્યો છે. (૧૧) હે મિત્રવર! મને તો તું પોતાનો દેશ બતાવ જ, કે જયાંના નિવાસીઓ પોતાનાં વક્ષક્થળો પર આવાં અદભુત અવયવો ધારણ કરે છે, જેમણે અમારા જેવાં પ્રાણીઓનાં ચિત્તોને ક્ષુબ્ધ કરી દીધાં છે તથા જેઓ મુખમાં વિચિત્ર હાવભાવ, સુંદર ભાષણ અને અધરામૃત જેવી અનોખી વસ્તુઓ રાખે છે. (૧૨) 5 ડે પ્રિયવર! તારો આહાર શો છે, કે જેને આરોગવાથી તાસ મુખેથી હવન-સામગ્રીના જેવી સુગંધ ફેલાઈ રહી છે? લાગે છે કે તું વિષ્ણુ ભગવાનની કોઈ કળા જ છે; તેથી તારા કાનોમાં ક્યારેય પલકારો નહીં મારનારાં મગરના આકારનાં બે કુંડળ છે. તારું મુખ એક સુંદર સરોવર જેવું છે. તેમાં તારી ચંચળ આંખો, કાંપતી બે માછલીઓ જેવી, દંતપંક્તિ હંસો જેવી અને વાંકડિયાળી કેશલટાઓ ભમરાઓ જેવી શોભાયમાન છે. (૧૩) તું જ્યારે પોતાનાં કરકમળો વડે થાપ (ટપલી) મારીને તે દડાને ઉછાળે છે ત્મારે એ દિશા-વિદિશાઓમાં જતો મારી આંખોને તો ચંચળ કરી જ મૂકે છે, સાથે સાથે મારા મનમાં પણ ખળભળાટ પેદા કરી દે છે. તારો વાંકો જટાસમૂહ ખૂલી ગયો છે, તું એને સંભાળતો નથી? અરે! આ ધૂર્ત વાયુ કેવો દુષ્ટ છે કે જે વારંવાર તારા કટિ-વસ્ને ઉડાડી મૂકે છે! (૧૪) હે તપોધન! તપસ્વીઓના તપને ભ્રષ્ટ કરનારું આ અનુપમ રૂપ તેં કયા તપના પ્રભાવે મેળવ્યું છે? મિત્ર! આવ, થોડા દિવસ મારી સાથે રહીને તપસ્યા કર અથવા ક્યાંક વિશ્વનો વિસ્તાર કરવાની ઇચ્છાથી બ્રહ્માજીએ જ તો મારા પર કૃષા નથી કરીને! (૧૫) સાચે જ, તું બ્રહ્માજીએ જ આપેલી પ્રિય ભેટ છે; હવે હું તને છોડી શકું નહીં. તારામાં તો મારાં મન અને આંખો એવાં અટવાઈ ગયાં છે કે અન્યત્ર જવા જ ઇચ્છતાં નથી. હે સુંદર શીંગોવાળા! તારું જ્યાં (જવાનું) મન હોય, મને પણ ત્યાં જ લઈ જા. હું તો તારો અનુચર છું અને તારી આ મંગલમયી સખીઓ પણ (ભલે) આપણી સાથે જ રહે.’ (૧૬) ૧. પ્રા. પા. - સૂતા મે । ર. પ્રા. પા. - સુરભિ કરોષિ | ૩. પ્રા. પા. - ઉન્નથનેરબિભરતિ 1 ૪. પ્રા. પા. - સ્મરસરાસસુધાદિ | ૫. પ્રા. પા. - તે! ૬. પ્રા. પા. - ભવતેહ લબ્યમ્ ! ૭. પ્રા. પા. - ત્ભાવનોડસો ! ૮. પ્રા. પા. - દથિતાં ! 476 શ્રીમદભાગવત [અ૦૨ કંઇક ઉવાચ! ઇતિ લલનાનુનયાતિવિશારદો ગ્રામ્યવૈદગ્ધ્યયા પરિભાષયા તાં વિબુધવધૂં વિબુધમતિરધિ સભાજયા- માસ ॥ ૧૭॥સા ચ તતસ્તસ્ય વીરયૂથપતે્બુદ્વિશીલ- રૂપવયઃશ્રિયૌદાર્યેણ ૨ પરાક્ષિપ્મનાસ્તેને સહાયુતાયુતપરિવત્સરોપલક્ષણં કાલંષ જમ્બૂદ્ીપપતિના ભૌમસ્વર્ગભોગાન્ર્દ બુભુજે 1૧૮॥ તસ્યામુ હ વા આત્મજાન્? સ રાજવર” આગ્નીધ્રો નાભિકિમ્પુરુષહરિવર્ષેલાવૃત-* રમ્યકહિરણ્મયકુરુભદ્રાશ્રકેતુમાલસઝ્શાન્ષવ પુત્રાનજનયત્ ॥ ૧૯॥ સા સૂત્વાડથ સુતાન્નવાનુવત્સરં ગૃહ એવાપહાય પૂર્વચિત્તિર્ભ્ષ્ એવાજં દેવમુપતસ્થે | ર૦॥ આગ્નીધ્રસુતાસ્તે માતુરનુગ્રહાદૌત્પત્તિકનેવ સંહનનબલોપેતાઃ પિત્રા વિભક્તા આત્મતુલ્યનામાનિ યથાભાગં૦ જમ્બૂહીપવર્ષાણિ બુભુજુઃ ॥ ૨૧॥ આગ્ની્રો રાજાડતૃભઃ કામાનામપ્સરસમેવાનુદિનમધિ- ૧૧૫્રન્્યમાનસ્તસ્યાઃ સલોકતાં શ્રુતિભિરવારુૂધ યત્ર પિતરો માદયન્તે૧૨ ॥ ર૨ સમ્પરેતે પિતરિ નવ ભ્રાતરો મેરુદુહિહૂર્મરુદેવીં પ્રતિરૂપામુગ્રદષ્્રી લતાં રમ્યાં૧ શ્યામાં નારી ભદ્રાં દેવવીતિમિતિ’ * સગ્શા નવોદવહન્1૫ ॥ ર૩॥ શ્રીશુકદેવજી કહે છે - હે રાજન્ ! આગ્નીધ્ર દેવો, જેવા બુદ્ધિમાન અને સ્ત્રીઓને પ્રસન્ન કરવામાં ઘણા કુશળ હતા. તેમણે આ પ્રકારની રતિ-માધુર્ષપૂર્ણ મીઠી-મીઠી વાતોથી તે અપ્સરાને પ્રસન્ન કરી દીધી. (૧૭) વીરસમાજમાં અગ્રગલ્ય આગ્નીધ્રની બુદ્ધિ, શીલ, રૂપ, અવસ્થા, લક્ષ્મી અને ઉદારતાથી આકર્ષાઈને તે અપ્સરા જમ્બૂદ્વીપના તે અધિપતિની સાથે કેટલાંક હજાર વર્ષો સુધી પૃથ્વી અને સ્વર્ગના ભોગ ભોગવતી રહી. (૧૮) ત્યાર બાદ નૃપશ્રેષ્ઠ આગ્નીપ્રે તેના ગર્ભથી નાભિ, કિંપુરુષ, હરિવર્ષ, ઇલાવૃત્ત, રમ્યક, હિરશ્મય, કુરુ, ભદ્રાશ્ર અને કેતુમાલ નામના નવ પુત્રો ઉત્પન્ન કર્યા. (૧૯) આ પ્રમાણે નવ વર્ષોમાં પ્રતિવર્ષ એકના ક્રમથી નવ પુત્રો ઉત્પન્ન કરીને પૂર્વચિત્તિ તેમને રાજભવનમાં જ છોડીને, ફરી બ્રહ્માજીની સેવામાં હાજર થઈ ગઈ. (૨૦) આગ્નીધ્રના આ પુત્રો માતાના અનુગ્રહથી સ્વાભાવિક જ સુડોળ અને સબળ શરીરવાળા હતા. આગ્નીપ્રે જંબૂઠ્ીપના વિભાગ કરીને તેમના જ જેવા નામવાળા નવ વર્ષ (ભૂખંડ- દેશ) બનાવ્યા અને તેમને એક-એક પુત્રને સોંપી દીધા. ત્યારે તે બધા પોતપોતાના દેશનું રાજ્ય ભોગવવા લાગ્યા. (૨૧) મહારાજ આગ્નીધ્ર રોજેરોજ ભોગો ભોગવતા રહ્યા, છતાં પલ્ર તેમનાથી અતૃપ્ત જ રહ્યા. તેઓ તે અપ્સરાને જ પરમ પુરુષાર્થ સમજતા હતા. તેથી તેમણે વૈદિક કર્મા વડે તે જ લોક પ્રાપ્ત કર્યો, કે જ્યાં પિતૃઓ પોતાનાં સુકૃતો (પુશ્યકર્મા) અનુસાર જાતજાતના ભોગોમાં મસ્ત રહે છે. (૨૨) પિતા પરલોક સિધાવી ગયા ત્યારે નાભિ વગેરે નવ ભાઈઓએ મેરુની મેરુદેવી, પ્રતિરૂપા, ઉગ્રદષ્ટ્ી, લતા, રમ્યા, શ્યામા, નારી, ભદ્રા અને દેવવીતિ નામની નવ પુત્રીઓ સાથે લગ્ન કર્યાં. (૨૩) તરતા ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમરહંસ્યાં સંહિતાયાં પગ્યમસ્કન્ધે’* આગ્નીધ્રવર્ણનં નામ હવિતીયોડધ્યાયઃ ॥ ૨|| પાંચમા સ્કંધ-અંતર્ગત આગ્નીધ્રવર્ણન નામનો બીજો અધ્યાય સમાપ્ત.