Śrīmad Bhāgavatam

ભુવનકોશનું વર્ણન ચશવાચ રાજા પરીક્ષિત બોલ્યા - હે મુનિવર! જ્યાં સુધી ઉક્તસ્ત્વયા ભૂમણ્ડલાયામવિશેષો સૂર્યનો પ્રકાશ છે અને જ્યાં સુધી તારાગણ સહિત ચંદ્રદે

ગંગાજીનું વિવરણ અને ભગવાન શંકરે કરેલી સંકર્ષણ્દેવની સ્તુતિ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

હ સોળમો અધ્યાય ભુવનકોશનું વર્ણન ચશવાચ રાજા પરીક્ષિત બોલ્યા - હે મુનિવર! જ્યાં સુધી ઉક્તસ્ત્વયા ભૂમણ્ડલાયામવિશેષો સૂર્યનો પ્રકાશ છે અને જ્યાં સુધી તારાગણ સહિત ચંદ્રદેવ યાવદાદિત્યસ્તપતિ યત્ર ચાસૌ જ્યોતિષાં ગણૈશ્ચન્દ્રમા વા સહ દેશ્યતે૫ ।1૧॥ તત્રાપિ પ્રિયવ્રતરથચરણપરિખાતૈઃ સપમભિઃ સસ સિન્ધવ ઉપક્લૃમાઃ યત એતસ્યાઃ૨ સમદ્રીપવિશેષવિકલ્પસ્ત્વયવા ભગવન્‌ ખલુ સૂચિત એતદેવાખિલમહં માનતો લક્ષણતશ્ચ સર્વ વિજિજ્ઞાસામિ | ર॥ ભગવતો ગુણમયે સ્થૂલરૂપ આવેશિતં મનો હ્યગુણેડપિ સૂક્ષ્મતમ આત્મજ્યોતિષિ પરે બ્રહ્મણિ ભગવતિ વાસુદેવાખ્યે ક્ષમમાવેશિતું તદુ હૈતદ્‌ ગુરોડર્હસ્યનુવર્ણયિતુમિતિ || ૩।। શ્પિસ્વાચ ન વૈ મહારાજ ભગવતો માયાગુણવિભૂતેઃ કાષ્ઠાંમનસા વચસા વાડધિગન્તુમલં વિબુધાયુષાપિ પુરુષસ્તસ્માત્પ્રાધાન્યેનેવ ભૂગોલકવિશેષં નામરૂપમાનલક્ષણતો વ્યાખ્યાસ્યામઃ [| ૪। યો” વાડયં ઠ્વીપઃ કુવલયકમલકોશાભ્યન્તરકોશો નિયુતયોજનવિશાલઃ સમવર્તુલો યથા પુષ્કર- પત્રમ્‌ 1૫।। યસ્મિન્નવ વર્ષાણિ નવયોજન- સહસ્રાયામાન્યષ્ટભિર્મર્યાદાગિરિભિઃ સુવિભક્તાનિ ભવત્તિ ॥। ૬।એષાં મધ્યે ઇલાવૃતં નામાભ્યન્તરવર્ષ યસ્ય નાભ્યામવસ્થિતઃ સર્વતઃ સૌવર્ણઃ કુલગિરિરાજો મેરુઢ્ીપાયામસમુ્નાહઃ કર્ણિકાભૂતઃ કુવલયકમલસ્ય મૂર્ધનિ દ્વાત્રિંત્‌ સહસ્રયોજનવિતતો મૂલે ષોડશ- સહસ તાવતાડન્તર્ભ્મ્યાં પ્રવિષ્ટઃ || ૭।! ઉત્તરોત્તરેણેલાવૃતં નીલઃ શ્વેતઃ શૃક્વાનિતિ ત્રયો રમ્યકહિરણ્મયકુરૂણાંખં વર્ષાણાં મર્યાદાગિરયઃ પ્રાગાયતા ઉભયતઃ ક્ષારોદાવધયો દ્વિસહસ્પૃથવર્ય દેખાય છે ત્યાં (તે હદ) સુધી તમે ભૂમંડળનો વિસ્તાર બતાવ્યો છે. (૧) તેમાં પણ તમે બતાવ્યું છે કે મહારાજ પ્રિયદ્રતના રથનાં પૈડાંઓના સાત લીસોટાઓથી સાત સમુદ્રો બની ગયા હતા, કે જેમને કારણે આ ભૂમંડળમાં સાત દ્વીપોનું વિભાજન થયું. તેથી હે ભગવન્‌[! હવે હું તે બધાંનાં પરિમાણ (કદ- માપ) અને લક્ષણો સહિત સંપૂર્ણ વિવરણ જાણવા ઇચ્છું છું; (૨) કારણ કે જે મન ભગવાનના આ ગુણમય સ્થૂળ વિગ્રહમાં જોડાઈ શકે છે તેનું તેમના (તે ભગવાનના) વાસુદેવ-નામક સ્વયંપ્રકાશ નિર્ગુણ બ્રહ્મરૂપ સૂક્ષ્મતમ સ્વરૂપમાં પણ જોડાવાનું સંભવિત છે. તેથી હે ગુરુદેવ! આ વિષયનું વિશદપશે વર્શન કરવાની કૃપા કરો. (૩) શ્રીશુકદેવજી બોલ્યા - મહારાજ! ભગવાનની માયાના ગુષ્રોનો એટલો વિસ્તાર છે કે જો કોઈ મનુષ્ય દેવતાઓના જેટલું આયુષ્ય મેળવી લે, તોપણ મન કે વાણીથી તેનો પાર પામી શક્તો નથી. તેથી અમે નામ, રૂપ, પરિમાણ અને લક્ષણો દ્વારા મુખ્ય-મુખ્ય વાતોને જ લઈને આ ભૂમંડળની વિશેષતાઓનું વર્ણન કરીશું. (૪) આ જંબૂદ્વીય

  • જેમાં આપણે રહીએ છીએ - ભૂમંડળરૂપી કમળના કોશસ્થાનીય જે સાત દ્વીપો છે તેમાંનો સૌથી અંદરનો કોશ છે. આનો વિસ્તાર એક લાખ જોજન છે અને આ કમળપત્ર જેવો ગોળાકાર છે. (૫) આમાં નવ-નવ હજાર જોજનના વિસ્તારવાળા નવ વર્ષો (ખંડો) છે, કે જેઓ તેમની સીમાઓનું. વિભાજન કરનારા આઠ પર્વતોથી વહેંચાયેલા છે, (૬) આમની વચ્ચોવચ ઇલાવૃત નામનો દશમો દેશ છે, જેની મધ્યમાં પર્વતોનો રાજા મેરુ પર્વત છે; તે જાણે કે ભૂમંડળરૂપી કમળની કર્શિકા જ છે. તે ઉપરથી નીચે સુધી આખો ને આખો સુવર્ણમય છે અને એક લાખ જોજન ઊંચો છે. તેનો વિસ્તાર શિખરના ભાગે બત્રીસ હજાર જોજન અને તળેટીમાં સોળ હજાર જોજન છે તથા સોળ હજાર જોજન જેટલો જ તે ભૂમિની અંદર ધૂસેલો છે (અર્થાત્‌ ભૂમિની બહાર તેની ઊંચાઈ ચોર્યાસી હજાર જોજન છે). (૭) ઇલાવૃતવર્ષની ઉત્તરે ક્રમશઃ નીલ, શ્વેત અને કૃંગવાન નામના ત્રણ પર્વતો છે, કે જેઓ ર્યક, હિરણ્મય અને કુરુ નામના ખંડોની સીમા બાયેછે. તેઓ પર્તથી પથિ સુધી ખારા પાણીના સમુદસુધી ૧. પ્રા. પા. - દશ્યેત | ૨. પ્રા. પા. - એતસ્થાં | ૩. પ્રા. પા. - ત્રયાલાં વર્ષાણાં । ૬. પ્રા. પા. - દ્િસાહસં | યાલાનથે હીપઃ । ૪. પ્રા. પા. — પોડશસહસે । પ. પ્રા. પા. - નરશ અ૦૧૬] પાંચમો સ્કન્ધ 525 એકૈકશઃ પૂર્વસ્માત્પૂર્વસ્માદુત્તર ઉત્તરો દશાંશાધિકાંશેન દૈર્ઘ્ય એવ હ્સત્તિ ।। ૮॥ એવં દક્ષિણેનેલાવૃતં નિષધો હેમકૂટો હિમાલય ઇતિ પ્રાગાયતા યથા નીલાદયોડયુત- યોજનોત્સેધા હરિવર્ષકિમ્પુરુષભારતાનાં યથા- સડ્ખ્યમ્‌ 1૯॥ તથૈવેલાવૃતમપરેણ પૂર્વેણ ચ માલ્યવદ્ગન્ધમાદનાવાનીલનિષધાયતો દ્વિસહસ્૨ પપ્રથતુઃ કેતુમાલભદ્રાશ્રયોઃ સીમાનં વિદધાતે ॥। ૧૦॥ મન્દરો મેરુમન્દરઃ સુપાર્શઃ કુમુદ ઇત્યયુતયોજનવિસ્તારોન્નાહા મેરોશ્ચતુર્દિશ- મવષ્ટમ્ભગિરય ઉપક્લૃષ્તાઃ ॥૧૧।। ચતુર્ષ્વેતેષુ ચૂતજમ્બૂકદમ્બન્યગ્રોધાશ્ચત્વારઃ પાદપપ્રવરાઃ પર્વત- કેતવ ઇવાધિસહસ્તયોજનોન્ઞાહાસ્તાવદ્‌ વિટપ- વિતતયઃ શતયોજનપરિણાહાઃ ૧૨ હદા- શ્વત્વારઃ પયોમધ્વિક્ુરસમૃષ્ટજલા યદુપસ્પર્શિન ઉપદેવગણા યોર્ડીશ્ચર્યાણિ સ્વાભાવિકાનિ ભરતર્ષભ ધારયન્તિ 1૧૩1 દેવોદ્યાનાનિ ચ ભવત્તિ ચત્વારિ નન્દનં ચૈત્રરથં વૈભ્રાજકં સર્વતોભદ્ર- મિતિ ॥ ૧૪॥ યેષ્વમરપરિવૃઢાઃ? સહ સુરલલના- લલામયૂથપતય ઉપદેવગણૈરુપગીયમાનમહિમાનઃ કિલ વિહરન્તિ ॥૧૫॥। મન્દરોત્સન્ન એકાદશશતયોજનોત્તુક્રદેવચૂત- શિરસો* ગિરિશિખરસ્થૂલાનિ ફલાન્યમૃતકલ્પાનિ પતત્તિ 1૧૬1 તેષાં વિશીર્યમાણાનામતિમધુર- સુરભિસુગન્ધિબહુલારુણરસોદેનારુણોદા’ નામ નદી મન્દરગિરિશિખરાજ્ઞિપતન્તી પૂર્વેણેલાવૃત- મુપપ્લાવયતિ 1૧૭ યદુપજોષણાદ્રવાન્યા અનુચરીણાં પુણ્યજનવધૂનામવયવસ્પર્શસુગન્ધ- વાતો દશયોજનં સમત્તાદનુવાસયતિ । ૧૮॥।। ફેલાયેલા છે. તે પ્રત્યેકની પહોળાઈ બે હજાર જોજન છે તથા લંબાઈમાં પહેલા કરતાં પછીનો, ક્રમશઃ દસમા ભાગથી સહેજ વધુ એટલા માપમાં ઓછો છે; પહોળાઈ અને ઊંચાઈ તો બધાયની સરખી છે. (૮) આ જ પ્રમાણે ઇલાવૃત દેશની દક્ષિણે એક પછી એક, નિષધ, હેમકૂટ અને હિમાલય નામના ત્રણ પર્વતો છે. નીલ વગેરે પર્વતોની જેમ આ પણ પૂર્વ-પશ્ચિમ તરફ ફેલાયેલા છે અને દસ-દસ હજાર જોજન ઊંચા છે. એમનાથી ક્રમશઃ હરિદેશ, કિંપુરુષ અને ભારતવર્ષની સીમાઓનું વિભાજન થાય છે. (૯) ઇલાવૃતની પૂર્વે અને પશ્ચિમે ઉત્તરમાં નીલપર્વત અને દક્ષિણમાં નિષધ પર્વત સુધી ફેલાયેલા ગંધમાદન અને માલ્યમાન નામના બે પર્વતો છે. આમની પહોળાઈ બે-બે. હજાર જોજન છે અને આ ભદ્રાશ્વ તેમ જ કેતુમાલ નામના બે ખંડોની સીમા નિશ્ચિત કરે છે. (૧૦) આમના સિવાય મંદર, મેરુમંદર, સુપાર્શ્ અને કુમુદ - આ ચાર દસ-દસ હજાર જોજન ઊંચા અને એટલા જ પહોળા પર્વતો મેરુ પર્વતની આધારભૂત થાંભલીઓ જેવા બનેલા છે. (૧૧) આ ચારેયની ઉપર તેમની ધજાઓ જેવાં ક્રમશઃ આંબો, જાંબુડો, કદંબ અને વડનાં ચાર વૃક્ષો છે. આમાંનું પ્રત્યેક વૃક્ષ અગિયારસો જોજન ઊંચું છે અને એટલો જ તેમની શાખાઓનો વિસ્તાર છે. આમની જાડાઈ સો-સો જોજન છે. (૧૨) હે ભરતશ્રેષ્ઠ! આ પર્વતો ઉપર ચાર સરોવરો પણ છે, જે ક્રમશઃ દૂધ, મધ, ઈક્ષુરસ (શેરડીનો રસ) અને મીઠા જળથી ભરેલાં છે. આમનું સેવન કરનારા યક્ષો-કિન્નરો વગેરે ઉપદેવોને સ્વાભાવિક જ યોગસિદ્ધિઓ મળેલી છે. (૧૩) આ પર્વતો ઉપર ક્રમશઃ નંદન, ચૈત્રરથ, વૈભ્રાજક અને સર્વતોભદ્ર નામનાં ચાર દિવ્ય ઉપવનો (ઉદ્યાનો) પણ છે. (૧૪) આ ઉપવનોમાં મુખ્ય- મુખ્ય દેવતાઓ અનેક દેવાંગનાઓના નાયકો બનીને સાથે- સાથે વિહાર કરતા રહે છે. તે સમયે ગંધર્વો વગેરે ઉપદેવો તેમના મહિમાનાં વખાણ કરતા રહે છે. (૧૫) મંદરાચલ (મંદર પર્વત)ના ખોળામાં અગિયારસો જોજન ઊંચું દેવતાઓનું જે આમ્રવૃક્ષ છે તેમાંથી ગિરિશિખર જેવડાં મોટાં-મોટાં અને અમૃત જેવાં સ્વાદિષ્ટ ફળ પડે છે. (૧૬) જ્યારે તેઓ (પાકીને) ફાટે છે ત્યારે તેમનામાંથી ઘણો સુગંધિત અને મીઠો લાલ-લાલ રસ વહેવા લાગે છે; અને તે જ અરુણોદા નામની નદીમાં પરિણમે છે. આ નદી મંદરાચલના શિખર પરથી નીકળીને પોતાના જળથી ઇલાવૃત દેશના પૂર્વીય ભાગને સીંચે છે. (૧૭) શ્રીપાર્વતીજીની અનુચરી યક્ષપત્નીઓ આ જળનું સેવન કરે છે. આનાથી તેમનાં ૧. પ્રા. પા. - ઉત્તરેણ | ૨. પ્રા. પા. - દ્વિસાહસ ! ૩. પ્રા. પા. - તેષ્વમરપરિકૃઢાઃ 1 ૪. પ્રા. પા. - દેવગિરિશિરસો । પ. પ્રા. પા.
  • સ્સોદેન નાનારુણ્ોદા નામ । 526 શ્રીમદભાગવત 1અ૦૧૬ એવં જશમ્બૂફલાનામત્યુચ્ચનિપાતવિશીર્ણાના- મનસ્થિપ્રાયાણામિભકાયનિભાનાં રસેન જમ્બૂનામ નદી મેરુમન્દરશિખરાદયુતયોજનાદવનિતલે નિપતન્તી દક્ષિણેનાત્માનં યાવદિલાવૃતમુપસ્યન્દયતિ* ॥ ૧૯॥ તાવદુભયોરપિ રોધસોર્યા મૃત્તિકા તદ્રસેનાનુવિધ્યમાનાચે વાય્યવર્કસંયોગવિપાકેન સદાડમરલોકાભરણં* જામ્બૂનદં નામ સુવર્ણ ભવતિ ૨૦।। યદુ હ વાવ વિબુધાદયઃ સહ યુવતિભિર્મુકુટકટકકટિસૂત્રાધાભરણરૂપેણ ખલુ ધારયન્તિ ॥૨૧॥ યસ્તુ મહાકદમ્બઃ સુપાર્શનિરૂઢો’ યાસ્તસ્ય કોટરેભ્યો વિનિઃસૃતાઃ પઞ્ચાયામપરિણાહાઃ પઞ્ચ મધુધારાઃ સુપાર્શ્વશિખરાત્પતન્ત્યોડપરેણાત્માન- મિલાવૃતમનુમોદયત્તિર્ય || ૨૨! યા? દ્રુપયુગ્જાનાનાં મુખનિર્વાસિતો વાયુઃ સમન્તાચ્છતયોજનમનુવાસયતિ | ૨૩॥ એવં કુમુદનિરૂઢો યઃ શતવલ્શો નામ વટસ્તસ્ય સ્કન્ધેભ્યો નીચીનાઃ પયોદધિમધુઘૃત- ગુડાન્નાધમ્બરશય્યાસનાભરણાદયઃ 19 સર્વ એવ કામદુઘા નદાઃ કુમુદાગ્રાત્પતન્તસ્તમુત્તરેણેલા- વૃતમુપયોજયન્તિ || ર૪!! યાનુપજુષાણાનાં ન કદાચિદપિ પ્રજાનાં વલીપલિતક્લમસ્વેદદૌર્ગન્ધ્ય- જરામયમૃત્યુશીતોષ્ણવૈવ્ણ્યોપસર્ગાદયસ્તાપવિશેષા ભવત્તિ યાવજ્જીવં સુખં નિરતિશયમેવ ॥ ર૫॥ ૧૧કુરફાકુરરકુસુમ્ભવૈકકત્રિકૂટશિશિર- પતજ્ઞરુચકનિષધશિનીવાસકપિલશડ્વવૈદૂર્યજારુધિ- હંસર્ષભનાગકાલગ્જરનારદાદયો૨ વિંશતિ- શિરયો** મેરોઃ કર્ણિકાયા ઇવ કેસરભૂતા મૂલદેશે અંગોમાંથી એવી સુગંધ નીકળે છે કે તેમને સ્પર્શનિ વહેતા પવન તેમની ચારે તરફ દસ-દસ જોજન સુધી આખાય દેશને સુગંધથી ભરી દે છે. (૧૮) આ જ પ્રમાણે જાંબુડાના કૃક્ષમાંથી હાથી જેવડાં મોટાં-મોટાં ઘણું કરીને ઠળિયા વિનાનાં ફળ પડે છે. ઘણે ઊંચેથી પડવાને કારણે તેઓ ફાટી જાય છે. તેમના રસથી જંબૂ નામની નદી પ્રગટ થાય છે, કે જે મેરુમંદર પર્વતના દસ હજાર જોજન ઊંચા શિખર પરથી નીકળીને ઇલાવૃત દેશના દક્ષિણ ભૂખંડને સીંચે છે. (૧૯) તે નદીના બંને કાંઠાઓની માટી તે રસથી ભીંજાઈને જ્યારે પવન અને. સૂર્યના સંયોગથી સુકાઈ જાય છે ત્યારે તે જ દેવલોકને વિભૂષિત કરનારું જાંબૂનદ નામનું સોનું બની જાય છે. (૨૦) આને પત્નીઓ સહિત દેવતાઓ, ચંધર્વો વગેરે મુગટ, કંકણ, કંદોરો વગેરે આભૂષણ્ોરૂપે ધારણ કરે છે. (૨૧) સુપાર્શ્વ પર્વત ઉપર જે વિશાળ કદંબ-વૃક્ષ છે તેની પાંચ બખોલોમાંથી મધની ખૂબ મોટી પાંચ ધારાઓ નીકળે છે. આ (ધારાઓ) સુપાર્શ્નના શિખર પરથી પડીને ઇલાવૃત દેશના પશ્ચિમ ભાગને પોતાની સુગંધથી સુવાસિત કરે છે. (૨૨) જે લોકો આ ધારાઓના મધનું પાન કરે છે તેમના મુખમાંથી નીકળેલો સુગંધિતવાયુ (શ્વાસ) પોતાની ચારે તરફ સો-સો જોજન સુધી મહેક ફેલાવી દે છે. (૨૩) આ જ પ્રમાણે કુમુદ પર્વત પર શતવલ્શ નામનું જે વડનું વૃક્ષ છે તેની જટાઓ (વડવાઈઓ)માંથી નીચે તરફ વહેતા અનેક નદ (વહેળા) નીકળે છે, તે બધા ઇંચ્છાનુસાર ભોગ આપનારા છે. તેમનામાંથી દ્ધ, દહીં, મધ, ધી, ગોળ, અન્ન, વસ, શય્યા, આસન, આભૂષણ વગેરે બધા જ પદ્યર્થો મળી રહે છે. આ બધા (નદ) કુમુદના શિખર પરથી નીકળીને ઉલાવૃત દેશના ઉત્તરીય ભાગને સીંચે છે. (૨૪) આમળ્ે આપેલા પદાર્થોનો ઉપભોગ કરવાથી ત્યાંની પ્રજાની ચામડીમાં કરચલીઓ પડી જવી, વાળ પાકી જવા (પળિયાં આવવાં), થાક લાગવો, શરીરે પરસેવો થવો તથા દુર્ગ નીકળવી, ઘડપણ, રોગ, મૃત્યુ, ઠંડી-ગરમીની પીડા, શરીર ફિક્ું પડી જવું (તેજહીન થઈ જવું), અંગ તૂટવાં વગેરે કષ્ટો ક્યારેય સતાવતાં નથી અને તેમને જીવનપર્યત પૂરેપૂરું સુખ મળે છે. (ર૫) હે રાજન્‌! જેમ કમળની કર્ણિકાની ચારે તરફ કેસર. (પરાગ) હોય છે તેવી જ રીતે મેરુના મૂળદેશમાં તેની ચારે તરફ ફરંગ,કુરર, કુસુંભ, વૈકંક, ત્રિફૂટ, શિશિર, પતંગ, રૂચક,નિષધ, ૧. પ્રા. પા. - ત્કૃતમુપસ્યન્દતિ । ૨. પ્રા. પા. - રસેનાનુવિષ્યમાના ચ વાય્વ૦ 1 ૩. પ્રા. પા. - સદા ચામરલોકાભરશ | ૪. પ્રા. પા. _- સહસયુવતિભિ૦ ! પ. પ્રા. પા. — નિરૃઢસ્તસ્ય યાઃ કોટન | ૬. ગ્રા. પા. - તમનુમાદયત્તિ ! ૭. પ્રા. પા. - યો દ્યુપ | ૮. પ્રા. પા. - મુખનિઃશ્રસિતો ! ૯. પ્રા. પા. - નિલીનાઃ ! ૧૦. પ્ર. પા. - ન્ગુલન્નાષ્બરશય્યા । ૧૧. પ્રા. પા. — કુબર૦ ! ૧૨. પ્રા. પા. - ન્નીરધયામા ! ૧૩. પ્રાચીન પ્રતમાં ‘વિંશતિગિરયો’ - આ પાઠ નથી. અ૦ ૫૭] પાંચમો સ્કન્ધ 527 પરિત ઉપક્કૃસાઃ | ર૬ જઠરદેવકૂટૌ મેરું પૂર્વેણાષ્ટાદશયોજનસહસ્મુદગાયતૌ દ્વિસહસં૨ પૃથુતુશ્વો ભવતઃ | એવમપરેણ પવનપારિયાત્રૌ દક્ષિણેન કૈલાસકરવીરૈ પ્રાગાયતાવેવમુત્તરત- સિશૃડ્રમકરાવષ્ટભિરેતેઃ પરિસ્તૃતોડગ્નિરિવ પરિતશ્ચકાસ્તિ કાઝ્ચનગિરિઃ ॥૨૭॥ મેરોર્મૂધનિ ભગવત આત્મયોનેર્મધ્યત ઉપક્લુપ્તાં પુરીમયુતયોજનસાહસ્્રીં સમચતુરસ્ાં શાતકૌમ્ભીં વદન્તિ ॥૨૮॥ તામનુ પરિતો લોકપાલાનામષ્ટાનાં યથાદિશં શિનીવાસ, કપિલ, શંખ, વૈદ્ય, જારુષિ, હંસ, જાષભ, નાગ, કાલંજર અને નારદ - આ વીસ પર્વતો બીજા છે. (૨૬) આ ઉપરાંત મેરુની પૂર્વ તરફ જઠર અને દેવફૂટ નામના બે પર્વતો છે, કે જેઓ અઢાર-અઢાર જોજન લાંબા તથા બે-બે હજાર જોજન પહોળા અને ઊંચા છે. આ જ પ્રમાણે પશ્ચિમ તરફ પવન અને પારિયાત્ર, દક્ષિણ તરફ કૈલાસ અને કરવીર તથા ઉત્તર તરફ ત્રિકૃંગ અને મકર નામના પર્વતો છે. આ આઠ પહાડોથી ચારે બાજુએ ઘેરાયેલો સુવર્ણમય મેરુ પર્વત અગ્નિ જેવો ઝગમગતો રહે છે. (૨૭) કહે છે કે મેરુના શિખરના મધ્યમાં ભગવાન બ્રહ્માજીની સુવર્ણમયી નગરી છે, જે આકારમાં સમચોરસ તથા કરોડ જોજનના વિસ્તારવાળી છે. (૨૮) તેની નીચે પૂર્વ વગેરે આઠ દિશાઓ-ઉપદિશાઓમાં તેમના અધિપતિ ઇન્દ્ર વગેરે આઠ લોકપાલોની આઠ નગરીઓ છે. તેઓ યથારૂપં | ઝ્ હ ગટ 0 પોતપોતાના સ્વામીને અનુરૂપ તે-તે દિશાઓમાં છે તથા લુરીયમાનેન પુરોડષ્ટાવુપક્લમાઃ ॥ ૨૯॥ પરિમાણમાં બ્રહ્માજીની નગરીના ચોથા ભાગ જેવડી છે. (૨૯) કન ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં પગ્યમસ્કન્ધે ભુવનકોશવર્ણનં નામ ષોડશોડધ્યાયઃ | ૧૬॥ પાંચમાં સ્કંધ-અંતર્ગત ભુવનકોશવર્ણન નામનો સોળમો અધ્યાય સમાપ્ત.