Śrīmad Bhāgavatam

ગંગાજીનું વિવરણ અને ભગવાન શંકરે કરેલી સંકર્ષણ્દેવની સ્તુતિ

ભિન્ન-ભિન્ન વર્ષો (ખંડો)નું વર્ધન
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

જ સત્તરમો અધ્યાય ગંગાજીનું વિવરણ અને ભગવાન શંકરે કરેલી સંકર્ષણ્દેવની સ્તુતિ શકુક 6૧૨ શ્રીશુકદેવજી કહે છે - હે રાજન્‌! રાજા બલિની તત્ર ભગવતઃ સાક્ષાધજ્ઞલિદ્નસ્ય | “શાળામાં સાક્ષાત્‌ યજ્ઞમૂર્તિ ભગવાન વિષ્ણુએ ત્રણે લોકને વિષ્ણોર્વિક્રમતો વામપાદાડગુષ્ઠનખનિર્ભિશઞોર્ધ્વાણ્ડ- કટાહવિવરેણાન્ત-પ્રવિષ્ટા યા બાહ્યજલધારા તચ્ચરણપક્કજાવનેજનારુણકિગ્જલ્કોપરગ્જિતાખિલ- જગદથમલાપહોપસ્પર્શનામલા સાક્ષાદ્રગવ- ભ્દદીત્યનુપલક્ષિતવચોડભિધીયમાનાતિમહતા કાલેન યુગસહસ્ોપલક્ષણેન દિવો મૂર્ધન્યવતતાર યત્તદ્વિષ્ણુપદમાહુઃ 11 ૧॥ યત્ર” હ વાવ વીરવ્રત ઔત્તાનપાદિઃ પરમભાગવતોડસ્મત્કુલદેવતા- ચરણારવિન્દોદકમિતિ યામનુસવનમુત્કૃષ્યમાણ- ભગવદ્રક્તિયોગેન દંઢું ક્લિધ્માનાન્ત- ર્હૃેદય ઔત્કણ્ઠયવિવશામીલિતલોચન- યુગલકુડ્મલવિગલિતામલબાષ્પકલયાડભિવ્યજ્ય- માનરોમપુલકકુલકોડધુનાપિ પરમાદરેણ માપવા માટે જ્યારે પોતાનો ચરણ ફેલાવ્યો ત્યારે તેમના ડાબા ચરણના અંગૂઠાના નખથી બ્રહ્માંડ-કટાહનો ઉપરનો ભાગ ફાટી ગયો. તે છિદ્રમાં થઈને બ્રહ્માંડમાંથી બહારના જળની જે ધારા અંદર આવી, તે ભગવાનના ચરણકમળને ધોવાથી તેમાં લાગેલા કેસરના ભળવાથી લાલ થઈ ગઈ. તે નિર્મળ જળપ્રવાહનો સ્પર્શ થતાં જ સંસારનાં સઘળાં પાપ નષ્ટથઈજાય છે, પરંતુ તે (પોતે તો) સર્વથા નિર્મળ જ રહે છે. અગાઉ તેને અન્ય કોઈ નામે નહીં કહેતાં ‘ભગવત્પદી’ જ કહેવામાં આવતો હતો. તે પ્રવાહ હજારો યુગ વીત્યા પછી સ્વર્ગના શિરોભાગમાં આવેલા ધ્રુવલોકમાં ઊતર્યો, જેને ‘વિષ્ણુપદ’ પણ કહે છે. (૧) હે વીરદ્રત પરીક્ષિત! તે ધ્રુવલોકમાં ઉત્તાનપાદના પુત્ર પરમ ભાગવતકધુવજી રહેછે. તેઓ પ્રતિદિન વધતા જતા ભક્તિભાવથી ‘આ અમારા કુળદેવતાનું ચરલોદક છે’ એવું માનીને આજે પણ તે જળને થણા આદરપૂર્વક મસ્તક પર ચડાવે છે. તે સમયે પ્રેમના આવેશને કારણે તેમનું હૃદય અત્યંત ગદગદ થઈ જાય છે, ઉત્કંઠાને લીધે વિવશ થઈને મીંચેલાં બને નેત્ર-કમળોમાંથી ૧. પ્રા. પા. - ત્સાહસ- ! ૨. પ્રા. પા. - દ્વિસાહસ 1 ૩. પ્રા. પા. - યત્ર વા હ વાવ | ૪. પ્રા. પા. - ત્યુગલવિગલિતામલન 1 ક28 શ્રીમદભાગવત. [અ૦૧૭ શિરસા બિભર્તિ ॥ ૨॥। તતઃ સમ ત્ષયસ્તત્પ્રભાવાભિજ્ઞા યાં નનુ તપસ આત્યત્તિકી સિદ્ધિરેતાવતી ભગવતિ સર્વાત્મનિ વાસુદેવેડનુપરતભક્તિયોગલાભેનૈવોપેક્ષિતાન્યાર્થાત્મ- ગતયો મુક્તિમિવાગતાં મુમુક્ષવ ઇવ સબહુમાનમધાપિ જટાજૂટેરુદ્હન્તિ || ૩।। તતો- ડનેકસહસકોટિવિમાનાનીકસડકુલદેવયાનેનાવ- તરત્તીન્દુમણ્ડલમાવાર્ય પ બ્રહ્મસદને નિપતતિ |।૪॥। તત્ર ચતુર્ધા ભિદ્યમાના ચતુર્ભિર્નામભિ- શ્વતુર્દિશમભિસ્પન્દન્તી નદનદીપતિમેવાભિ- નિવિશતિ સીતાડલકનન્દા ચક્ષુર્ભદ્રેતિ ॥ ૫॥ સીતા તુ બ્રહ્મસદનાત્કેસરાચલાદિ- ગિરિશિખરેભ્યોડધોડધઃ પ્રસ્રવન્તી ગન્ધમાદન- મૂર્ધસુ” પતિત્વાડન્તરેણ ભદ્રાશ્ચવર્ષ પ્રાચ્યાં દિશિ ક્ષારસમુદ્રમભિપ્રવિશતિ ।। ૬।। એવં માલ્યવચ્છિખરાજ્ઞિષ્પતન્તી” તતોડનુપરતવેગા કેતુમાલમભિ ચક્ષુઃ પ્રતીચ્યાં દિશિ સરિત્પર્તિ પ્રવિશતિ 1૭॥ ભદ્રા ચોત્તરતો મેરુંશિરસો નિપતિતા ગિરિશિખરાદ્ગિરિશિખરમતિહાય શ્ૃ્રવતઃ શૃદ્રાદવસ્પન્દમાના ઉત્તરાંસ્તુ કુરૂનભિત ઉદીચ્યાંપ દિશિ જલધિમભિપ્રવિશતિ || ૮॥ તથૈવાલકનન્દાદક્ષિણેન* બ્રહ્મસદનાદ્‌ બહૂનિ ગિરિ- કૂટાન્યતિક્રમ્ય” હેમકૂટાદ્વેમકૂટાન્યતિરભસતરરંહસા લુઠન્તી ભારતમભિવર્ષ“ દક્ષિણસ્યાં દિશિ જલધિમભિપ્રવિશતિ* યસ્યાં ૫૦ સ્નાનાર્થ ચાગચ્છતઃ પુંસઃ પદે પદેડશ્ચમેધરાજસૂયાદીનાં ફલં ન દુર્લભમિતિ ॥ ૯॥અન્યે ચ નદા નઘશ્ચ વર્ષે વર્ષે* ૧ સન્તિ બહુશો મેર્વાદિગિરિદુહિતરઃ શતશઃ ||૧૦।। નિર્મળ આંસુની ધારા વહેવા લાગે છે અને શરીરમાં રોમાંચ થઈ આવે છે. (ર) આના પછી આત્મનિષ્ઠ સપ્તર્ષિઓ તેમના પ્રભાવને જાણતા હોવાથી “આ જ તપસ્યાની આત્યંતિક સિદ્ધિ છે’ એવું, માનીને તેને આજે પણ આ પ્રમાણે આદરપૂર્વક પોતાની જટામાં એવી જ રીતે ધારણ કરે છે કે જેમ મુમુકુઓ (પોતાને) પ્રાપ્ત થયેલી મુક્તિને (માથે ચડાવે છે). આમ તો એ અત્યંત નિષ્કામ છે; સર્વાત્મા ભગવાન વાસુદેવની નિશરળ ભક્તિને જ પોતાનું પરમ ધન માનીને એમણે બીજી બધી જ કામનાઓને ત્યજી દીધી છે, ત્યાં સુધી કે એ આત્મજ્ઞાનને પ્ન તેની સામે કોઈ ચીજ સમજતા નથી. (૩) ત્યાંથી ગંગાજી કરોડો વિમાનોથી ઘેરાયેલા આકાશમાંથી ઊતરીને ચંદ્રમંડળને ભીંજવતાં મેરુના શિખર પર બ્રહ્મપુરીમાં આવે છે. (૪) ત્યાં તેઓ સીતા, અલકનંદા, ચક્ષુ અને ભદ્રા - એ નામની ચાર ધારાઓમાં વિભાજિત થઈ જાય છે તથા અલગ- અલગ ચારે દિશાઓમાં વહેતાં અંતે નદીઓના સ્વામી સમુદ્રમાં જઈ મળે છે. (૫) આમાંની સીતા બ્રહ્મપુરીમાંથી નીકળીને કેસર-પર્વત વગેરે શિખરોમાં થઈને નીચે તરફ વહેતી ગંધમાદનનાં શિખરો પર આવે છે અને ભદ્રાશ્ર દેશને ભીંજવીને પૂર્વ તરફ ખારા સમુદ્રમાં જઈ મળે છે. (૬) આ જ પ્રમાણે ચક્ષુ નામની ધારા માલ્યવાન-પર્વતના શિખર પ૨ જઈ પહોંચીને ત્યાંથી કશા અવરોધ વિના કેતુમાલ દેશમાં વહેતી પશ્ચિમ તરફ ક્ષાર સમુદ્રમાં મળી જાય છે. (૭) ભદ્રા નામની ધારા મેરુ પર્વતના શિખર પરથી ઉત્તર તરફ આવે છે તથા એક પર્વતથી બીજા પર્વત પર થઈને છેવટે કૃંગવાન પર્વતના શિખરેથી નીચે ઊતરીને ઉત્તરકુરુ દેશમાં થઈને ઉત્તર તરફ વહેતી વહેતી સમુદ્રમાં જઈને મળે છે. (૮) અલકનંદા બ્રહ્મપુરીમાંથી દક્ષિણ તરફ ઊતરીને અનેક શિરિશિખરોને વટાવતી હેમકૂટ પર્વત પર જઈ પહોંચે છે; ત્યાંથી અત્યંત તીવ્ર વેગથી હિમાલયનાં શિખરોને ચીરતી ભારતવર્ષમાં આવે છે અને પછી દક્ષિણ તરફ સમુદ્રમાં જઈ મળે છે. આમાં સ્નાન કરવા આવનાચ મનુષ્યો માટે પદે-પદે (વારંવાર) થતા અશ્ચમેધ, રાજસુય વગેરે મશોનું, ફળ પણ દુર્લભ નથી (અર્થાત્‌ તે સહજપણે પ્રાત થાય છે). (૯) પ્રત્પેક ખંડમાં મેરુ વગેરે પર્વતોમાંથી નીકળતાં બીજાં પણ સેંકડો નદ-નદીઓ છે. (૧૦) ૧. પ્રા. પા. - નતી ચન્દરમજડલ૦ ! ૨. પ્રા. પા. - નિવિશતે 1 ૭. પ્રા. પા. - ન્યૂવીનિ 1 ૪. મરા. પા. - નિગતન્યનુપરતવેમા 1 પ. પ્રા. પા. - ઉદ્દચમાં પ્રવિશતિ | ૬. પ્રા. પા. - દકિલેન તુ બ્રહ્મ | ૭. પ્રાચીન પ્રતમાં ‘કમ્ય’ — પાઠ ખંડિત છે. ૮. પ્રા. પા.

  • ભારતવર્ષ દશષન્સ્યાં | ૯. પ્રા. પા. — લવણજલિમધિપ્રવિશતિ ! ૧૦. પ્રાચીન પ્રતમાં “પસમાં સ્નાનાર્થ’થી માંડીને “ફં ન દુર્વભમિતે’ સુધીનો ભાગ નથી. ૧૧. પ્રા. પા. - વર્ષે બહુમો ! અ૦૧૭] પાંચમો સ્કન્ધ 529 તત્રાપિ ભારતમેવ વર્ષ કર્મક્ષેત્રમન્યાન્યષ્ટ વર્ષાણિ સ્વર્ગિણાં પુણ્યશેષોપભોગસ્થાનાનિ ભૌમાનિ સ્વર્ગપદાનિ વ્યપદિશન્તિ ॥૧૧॥ એષુ પુરુષાણામયુતપુરુષાયુર્વર્ષાણાં દેવકલ્યાનાં નાગાયુતપ્રાણાનાં વજસંહનનબલવયોમોદ- પ્રમુદિતમહાસૌરતમિથુનવ્યવાયાપવર્ગવર્ષધૃતેકગર્ભ- કલત્રાણાં તત્ર તુ ત્રેતાયુગસમઃ કાલો વર્તતે 1૧૨॥। યત્ર હ દેવપતયઃ સ્વૈઃ સ્વૈ્ગણ- નાયકેર્વિહિતમહાર્હણાઃ સર્વર્તુકુસુમસ્તબક- ફલકિસલયશ્રિયાડડનમ્યમાનવિટપલતાવિટપિભિ- સુપશુમ્ભમાનરુચિરકાનનાશ્રમાયતનવર્ષગિરિ- દ્રોણીષુપ તથા ચામલજલાશવેષુ વિકચવિવિધ- ચ્નવવનરુહામોદમુદિતરાજહંસજલકુક્કુટકારણ્ડવ- સારસચક્રવાકાદિભિર્મધુકરનિકરાકૃતિભિરુપ- કૂજિતેષુ જલક્રીડાદિભિર્વિચિત્રવિનોદૈઃ સુલલિતસુરસુતદરીણાં કામકલિલવિલાસ- હાસલીલાવલોકાકૃષ્ટમનોદંષ્ટયઃ સ્વર વિહરન્તિ ॥11૩॥ નવસ્વષિ વર્ષેષુ ભગવાન્ઞારાયણો મહાપુરુષઃ પુરુષાણાં તદનુગ્રહાયાત્મતત્ત્વવ્યૂહેનાત્મનાડદ્યાપિ* સન્નિધીયતે | ૧૪। ઇલાવૃતે તુ ભગવાન્‌ ભવ એક એવ યુમાન્ન હ્ન્યસ્તત્રાપરો નિર્વિશતિ ભવાન્યાઃ શાપનિષિત્તજ્ઞો યત્યવેક્ષ્યતઃ સ્રી. ભાવસ્તત્પશ્ચાદક્યામિષ ॥ ૧૫। ભવાનીનાથૈઃ સ્ીગણર્બુદસહસૈરવરુધ્યમાનોર્દ ભગવત- શ્વતુર્મૂત્મહાપુરુષસ્ય તુરીયાં તામસીં મૂર્તિ પ્રકૃતિમાત્મનઃ સફર્ષણસઝ્જ્ઞામાત્મસમાધિરૂપેણ સનિધાપ્યૈતદભિગૃણન્‌ ભવ ઉપધાવતિ ।। ૧૬! આ બધા ખંડોમાં (એક) ભારતવર્ષ જ કર્મભૂમિ છે. બાકીના આઠ દેશો તો સ્વર્ગવાસી મનુષ્યોના સ્વર્ગભોગોમાંથી બચેલાં (શેષ) પુણ્યોને ભોગવવાનાં સ્થાન છે. તેથી તેમને પૃથ્વીલોકનાં સ્વર્ગ પણ કહે છે. (૧૧) ત્યાંના દેવતુલ્ય મનુષ્યોનું, માનવીય ગણતરી મુજબ, દસ હજાર વર્ષનું આયુષ્ય હોય છે; તેમનામાં દસ હજાર હાથીઓનું બળ હોય છે; તથા તેમના વજ જેવા સુદંઢ શરીરમાં જે શક્તિ, યૌવન અને ઉલ્લાસ હોય છે તેને કારણે તેઓ ‘દીર્ધકાળપર્યત સાંસારિક વિષયો ભોગવતા રહે છે. અંતે ભોગ સમાપ્ત થતાં જ્યારે તેમના આયુષ્યનું ફક્ત એક જ વર્ષ શેષ રહે છે ત્યારે તેમની પત્નીઓ ગર્ભ ધારણ કરે છે. આ પ્રમાણે ત્યાં હંમેશાં ત્રેતાયુગના જેવો સમય બનેલો રહે છે. (૧૨) ત્યાં એવા આશ્રમો, ભવનો અને રાષ્ટ્રો, પર્વતોની ઘાટીઓ છે કે જેમનાં સુંદર વનો-ઉપવનો બધી કતુઓનાં ફૂલોના ગુચ્છ, ફળો અને નવીન પલ્લવોની શોભાના ભારથી ઝૂકેલી ડાળીઓવાળાં અને વેલીઓથી વીંટળાયેલાં વૃક્ષોથી સુશોભિત છે. ત્યાં નિર્મળ જળથી ભરેલાં એવાં જળાશયો પણ છે કે જેમાં જાત- જાતનાં નવીન કમળો ખીલેલાં રહે છે અને તે કમળોની સુગંધથી આનંદિત થઈને રાજહંસ, જળમરધો, કારંડવ, સારસ, ચક્રવાક વગેરે પક્ષીઓ ભાતભાતની બોલીઓ બોલે છે તથા વિભિન્ન જાતોના મત્ત ભમરાઓ મધુર-મધુર ગુંજારવ કરતા રહે છે. તે આશ્રમો, ભવનો, ધાટીઓ તથા જળાશયોમાં ત્યાંના દેવેશ્વરો (પોતાની) પરમ સુંદર દેવાંગનાઓ સાથે તેમના કામોન્માદસૂચક હાસ્યવિલાસ અને કીડા-કટાક્ષોથી મન અને નયન આકૃષ્ટ થઈ જવાને કારણે જળકરીડા વગેરે અનેક પ્રકારની કરીડાઓ કરતા સ્વચ્છંદ વિહાર કરે છે તથા તેમના મુખ્ય-મુખ્ય અનુચરો અનેક પ્રકારની સામગ્રીઓથી તેમનો આદરસત્કાર કરતા રહે છે. (૧૩) આ નવે દેશોમાં પરમપુરુષ ભગવાન નારાયણ ત્યાંના મનુષ્યો પર અનુગ્રહ (કૃપા, કરુણા) કરવા માટે આ સમયે પણ પોતાની વિભિન્ન મૂર્તિઓ થકી વિરાજમાન રહે છે. (૧૪) ઇલાવૃત દેશમાં એકમાત્ર ભગવાન શંકર જ પુરુષ છે. શ્રીપાર્વતીજીના શાપને જાણનારો કોઈ બીજો પુરુષ ત્યાં પ્રવેશ કરતો નથી; કારણ કે જે ત્યાં જાય છે તે સ્ત્રરૂપ થઈ જાય છે. આ પ્રસંગનું અમે આગળ ઉપર (નવમા સંઘમાં) વર્ણન કરીશું. (૧૫) ત્યાં પાર્વતીજીથી તેમ જ તેમની અગણિત દાસીઓથી સેવિત ભગવાન શંકર પરમપુરુષ પરમાત્માની વાસુદેવ, પ્રધુમ્ન, અનિરુદ્ર અને સંકર્ષણ - એ નામસંજ્ઞાઓવાળી ચતુર્વ્યહ-મૂર્તિઓમાંથી પોતાની પ્રવૃત્તિ- ૧. પ્રા. પા. -. ત્સથિરાશ્રમાયતન૦ | ૨. પ્રા. પા. - ન્મોદમદમુદિતરાજહસક્લહસજલન 1 ૩. પ્રા. પા. - લોકા: સ્વૈરે વિહરત્તિ | ૪ પ્રા. પા. - ન્ૂડૈરાત્મનાઘાપિ | પ. પ્રા. પા. - પથ્ચાદ્ધ્યામઃ | ૬. પ્રા. પા. - ત્સહસૈર્વવરૂદ્માનો |
  1. શ્રીમદૂભાગવત [અ૦૧૭ કંભગવાનુવાચ ૩ નમો ભગવતે મહાપુરુષાય સર્વગુણ- સડખ્યાનાયાનન્તાયાવ્યક્તાય નમ ઇતિ || ૧૭! ભ્જે ભજન્યારણપાદપડ્ર્જ ભગસ્ય કૃત્સ્નસ્ય પરં પરાયણમ્‌ | ભક્તેષ્વલં ભાવિતભૂતભાવનં ભવાપહં ત્વા ભવભાવમીશ્વરમ્‌ ।૧૮॥ ન યસ્ય માયાગુણચિત્તવૃત્તિભિ- ર્નિરીક્ષતો હ્યણ્વપિ દંષ્ટિરજ્યતે | ઈશે યથા નોડજિતમન્યુરંહસાં કસ્તં ન મન્યેત જિગીષુરાત્મનઃ || ૧૯! અસદ્દંશો યઃ પ્રતિભાતિ માયયા ક્ષીબેવ મધ્વાસવતામ્રલોચનઃ | ન નાગવધ્વોડર્હણ ઈશિરે હયા યત્પાદયોઃ સ્પર્શનધર્ષિતેન્દ્રિયાઃ ॥ ૨૦॥ યમાહુરસ્ય સ્થિતિજન્મસંયમં ત્રિભિર્વિહીને યમનત્તમૃષયઃ । ન વેદ સિદ્ધાર્થમિવ કર્વાચિત્સ્થિત ભૂમણ્ડલ મૂર્ધસહસ્રધામસુ ॥ ૨૧ યસ્યાધ આસીદ્દ ગુણવિગ્રહો મહાન્‌ વિજ્ઞાનધિષ્્યો ભગવાનજઃ કિલ । યત્સમ્ભવોડહં 1ત્રિવૃતા સ્વતેજસા વૈકારિકે તામસધૈન્દ્રિય સજે | રર! એતે વયં યસ્ય વશે મહાત્મનઃ સ્થિતાઃ શકુન્તા ઇવ સૂત્રયત્ત્રિતાઃ | મહાનહે વૈકૃતતામસેન્દ્રિયાઃ સૃજામ સર્વ યદનુગ્રહાદિદમ્‌ | ૨૩॥ યશચિર્મિતાં કર્હાપિ કર્મપર્વણી માયાં જનોડયં ગુણસર્ચમોહિતઃ સ્વરૂપ સંકર્ષણ નામની તમઃપ્રધાન ચોથી મૂર્તિનું ધ્યાન ધરે છે અને મનમાં તેમને બેસાડીને ચિંતન કરે છે અને આ મંત્રનું. ઉચ્ચારણ કરતા આ પ્રમાણે સ્તુતિ કરે છે.’ (૧૬) ભગવાન શંકર કહે છે - ડટ, જેમનાથી બધા જ ગુજ્રોની અભિવ્યક્તિ થાય છે તે અનંત અને અવ્ક્તમૂર્તિ ઓંકાર-સ્વરૂપ પરમપુરુષ શ્રીભગવાનને નમસ્કાર છે. હે ભજનીય પ્રભુ! તમારાં ચરણકમળ ભક્તોને આશ્રય આપનારાં છે તથા તમે સ્વયં સમસ્ત એશ્વર્યોના પરમ આશ્રય છો. ભક્તો સમક્ષ તમે પોતાનું ભૂતભાવન સ્વરૂપ સંપૂર્ણપણે પ્રગટ કરી દો છો તથા તેમને સંસારના બંધનમાંથી મુક્ત પણ કરી દો છો, આપ સંસારનું સર્જન કરનારા છો. તમે જ સર્વેશ્ર છો, તમારું ભજન કરું છું. (૧૦-૧૮) હે પ્રભુ! અમે ક્રોધના આવેગને જીતી શક્યા નથી તથા અમારી દષ્ટિ તત્કાળ પાપથી લેપાઈ જાય છે; પરંતુ તમે તો સંસારનું [નિયમન કરવા માટે તેના સઘળા વ્યાપારોને સાક્ષીરૂપે નિરંતર જોતા સહો છો; તોપશ અમાસ પ્રત્યેની તમારી દષ્ટિ પર તે માયિક વિષ્યોનો તથા ચિત્તની વૃત્તિઓનો નામમાત્રનો પશ પ્રભાવ પડતો નથી. આવી સ્ટ્રિતિમાં પોતાના મનને વશ કરવાની ઇચ્છાવાળો કયો પુરુષ તમારો આદર નહીં કરે? (૧૯) તમે જે મનુષ્યોને મ્ધુઆસવ વગેરેનું પાન કરવાને કારણે અરુણનયન અને મત્ત જશાઓ છો તેઓ માયાને વશ હોવાને કારણે જ આવું મિથ્ય દર્શન કરે છે; તથા તમારા યરણસ્પર્શથી જ ચિત્ત ચંચળ થઈ જવાને કારણે નાગપત્નીઓ લજ્જાવશ તમારી પ્જા કરવામાં અસમર્થ થઈ જાય છે. (૨૦) વેદમંત્રો તમને જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું કાર બતાવે છે; પરંતુ તયે સ્વયં આ ત્ર વિકારોથી રહિત છો, તેથી ત્દધિઓ તમને “અનંત’ કહે છે. તમારાં સહસ મસ્તકો પર આ ભૂપંડળ સરસવના દઃણાની જેમ સહેલું છે અને તમને તો એ પણ ખબર નથી હંતી કે તે ક્યાં રહેલું છે. (૨૧) જેમનાથી ઉત્પન્ન થયેલો હું અહકારરૂપ પોતાના ત્રિગુભ્રમય તેજથી દેવતાઓ, ઇન્દ્રિયો ગને ભૂતોની રથના કરું છું તે વિજ્ઞાનના આશ્રય ભગવાન 9જી પન તમારા જ મહત્તત્તત્વ-નામક પ્રથમ-ગુણમય સ્વરૂપ છે. (૨૨) હે મહાત્મા! મહત્ત્વ, અહંકાર-ઇન્દ્રિય-અભિમાની દેવતાઓ, ઇન્દ્રિયો, પંચભૂતો વગેરે (એટલે કે) અમે બધા જ દોરીમાં બંધાયેલા પક્ષીની જેમ તમારી ક્રિયાશક્તિને વશીભૂત રહીને, તમારી જ કૃપાથી આ જગતની રચના કરીએ છીએ. (૨૩) સત્ત્વ વગેરે ગુજ્ોની સૃષ્ટિથી મોહિત થયેલો આ જીવ તમારી જ રચેલી તથા કર્ષબંધનમાં બાંધનારી માયાને તો કદાય - કયારેક જાણી પણ લે છે, પરંતુ તેનાથી મુક્ત થવાનો ઉાય [ તેને સહેલાઈથી માલૂમ પડતો નથી. આ જગતની ઉત્પત્તિ મને * 4 નગવાનનો વિગ્રહ શુદ ચિન્મય જ છે, પરતુ સંહાર વગેરે તામસી કાર્યોનો સેતુ હોવાભી આને તામસી મૂર્તિ કહે છે. અ૦૧૮] પાંચમો સ્કન્ધ 531 ન વેદ નિસ્તારણયોગમગ્જસા તસ્મૈ નમસ્તે* વિલયોદયાત્મને | ર૪॥ પ્રલય એ પણ તમારાં જ રૂપ છે. આવા તમને હું વારંવાર નમસ્કાર કરું છું. (૨૪) ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં પઞ્ચમસ્કન્ધે સમદશોડધ્યાયઃ ॥ ૧૭॥ પાંચમા સ્કંધ-અંતર્ગત સત્તરમો અધ્યાય સમાપ્ત.