Śrīmad Bhāgavatam

ભિન્ન-ભિન્ન ગ્રહોની સ્થિતિ અને ગતિનું વર્ધન ચજનોવ/જ રાજા પરીક્િતે પૂછ્યું - હે ભગવન્‌! તમે જેક્ઠ્યું યદેતદ્રગવત આદિત્યસ્ય મેરું પ્રુવં ચ ળો મે પ્રદક્ષ

શિશુમાર-ચક્રનું વર્ણન
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

ક બાવીસમો અધ્યાય ભિન્ન-ભિન્ન ગ્રહોની સ્થિતિ અને ગતિનું વર્ધન ચજનોવ/જ રાજા પરીક્િતે પૂછ્યું - હે ભગવન્‌! તમે જેક્ઠ્યું યદેતદ્રગવત આદિત્યસ્ય મેરું પ્રુવં ચ ળો મે પ્રદક્ષિણેન પરિક્રામતો રાશીનામભિમુખં પ્રચલિતં” ચાપ્રદક્ષિણં ભગવતોપવર્ણિતમમુષ્ય વયં કથમનુમિમીમહીતિ ।। ૧॥ સહોવાથ યથા કુલાલચક્રેણ ભ્રમતા સહ ભ્રમતાં તદાશ્રયાણાં પિપીલિકાદીનાં ગતિરન્યૈવ” પ્રદેશાન્તરેષ્વપ્યુપલભ્યમાનત્વાદેવં નક્ષત્ર- રાશિભિરુપલક્ષિતેન કાલચક્રેણ ધ્રુવં મેરું ચ પ્રદક્ષિણિન* પરિધાવતા સહ પરિધાવમાનાનાં તદાશ્રયાણાં સૂર્યાદીનાં ગ્રહાણાં ગતિરન્યૈવ પરંતુ વાસ્તવમાં તેમની ગતિ દક્ષિણાવર્તી હોતી નથી - આ બાબત અમે કેવી રીતે સમજીએ? (૧) શ્રીશુકદેવજીએ કહ્યું - હે રાજન્‌! જેમ કુંભારના ઘૂમતા ચાકડા પર બેઠેલી, તેની સાથે ઘુમતી કીડી વગેરેની પોતાની ગતિ તેનાથી (તે ચાકડાની ગતિથી) ભિન્ન જ છે, કારણ કે તે જુદા જુદા સમયે તે ચાકડાની જુદી જુદી જગ્યાએ જોવામાં આવે છે; તેવી જ રીતે નક્ષત્રો અને રાશિઓમાં રાખીને થુમનારા સૂર્ય વગેરે ગ્રહોની ગતિ વાસ્તવમાં તેનાથી ભિન્ન જ છે; કારણ કે તેઓ કાળભેદે ભિન્ન ભિન્ન રાશિઓ ૧. પ્રા. પા. - સૂક્તવાક્યાય | ૨. પ્રા. પા. - નદશ માસિ ભગવન 1 2. પ્રા. પા. - ત્તમાન પૃથગાત્મનઃ પ્રવત | ઈ. પ્રા. પા. - ન્યોજનમલડલં । પ. પ્રા. પા. - સગત્યુત્ર । ૬. પ્રા. પા. - ન્યકાન્‌રર્જાનં 1 ૭. પ્રા. પા. - ત્તં ભગવતોપવર્ષિ/ થ! ૯. પ્રા. પા. - દશિબ્રતઃ | [15521] ૦1 ૮. પ્રા. પા. - તનયા 550 શ્રીમદભાગવત [અ૦ ૨૨ નક્ષત્રાન્તરે રાશ્યન્તરે ચોપલભ્યમાનત્વાત્‌ ॥ર॥ સ એષ ભગવાનાદિપુરુષ એવ સાક્ષાન્નારાયણો લોકાનાં સ્વસ્તય આત્માનં ત્રયીમયં કર્મવિશુદ્ધિનિમિત્ત કવિભિરપિ ચ વેદેન વિજિજ્ઞાસ્યમાનો’ દ્વાદશધા વિભજ્ય ષટ્સુ વસત્તાદિષ્વૃતુષુ યથોપજોષમૃતુગુણાન્‌ વિદધાતિ 1૩ તમેતમિહ પુરુષાસ્રય્યા વિધયાચ વર્ણાશ્રમાચારાનુપપા ઉચ્ચાવચૈઃ કર્મભિરામ્નાતેરયોગવિતાનૈશ્ શ્રદ્ધતા યજન્તો- ડગ્જસા શ્રેયઃ સમધિગચ્છન્તિ | ૪ અથ સ એષ આત્મા લોકાનાં ઘાવાપૃથિવ્યો- રન્તરેણ નભોવલયસ્ય કાલચક્રગતો દ્વાદશ માસાન્‌ ભુડક્તેરાશિસઝ્શાન્‌ સંવત્સરાવયવાન્માસઃપક્ષદ્યંગ દિવા નક્તં ચેતિ સપાદર્થદ્રયમુપદિશન્તિ યાવતા ષષ્ઠમંશં ભુગ્જીત સ વૈ ત્હતુરિત્યુપદિશ્યતે સંવત્સરાવયવઃ ॥ ૫॥ અથ ચ યાવતાડર્ધેન નભોવીથ્યાં* પ્રચરતિ તં કાલમયનમાચક્ષતે 1૬1 અથ ચ યાવન્નભો- મણ્ડલ સ હ ઘાવાપૃથિવ્યોર્મણ્ડલાભ્યાં કાત્સ્ન્નન સહ ભુઝગ્જીત તં કાલં સંવત્સર પરિવત્સરમિડાવત્સરમનુવત્સરં વત્સરમિતિ ભાનો- રમાન્દશૈઘ્રયસમગતિભિઃ સમામનન્તિ | ૭1! એવં ચન્દ્રમા અર્કગભસ્તિભ્ય ઉપરિષ્ટાલ્લક્ષ- યોજનત ઉપલભ્યમાનોડર્કસ્ય સંવત્સરભુક્તિં પક્ષાભ્યાં માસભુક્તિં સપાદર્ક્ષાભ્યાં દિનેનૈવ પક્ષભુક્તિમગ્રચારી ઠુતતરગમનો ભુડક્તે ॥ ૮॥ અથ ચાપૂર્યમાણાભિશ્ચ કલાભિરમરાણાં ક્ષીય- માણાભિશ્વ કલાભિઃ પિતૃણામહોરાત્રાણિ પૂર્વ- પક્ષાપરપક્ષાભ્યાં વિતન્વાનઃ સર્વજીવનિવહપ્રાણો” જીવક્ષૈકમેકં નક્ષત્ર ત્રિંશતા મુહૂર્તર્ભુડક્તે ॥ ૯॥ ય એષ ષોડશકલઃ પુરુષો ભગવાન્મનોમયોડન્ન- મયોડમૃતમયો દેવપિતૃમનુષ્યભૂતપશુપક્ષિસરીસૃપ- વીરુધાં પ્રાણાપ્યાયનશીલત્વાત્સર્વમય ઇતિ વર્ણયન્તિ ॥ ૧૦॥ અને નક્ષત્રોમાં દેખાઈ આવે છે. (૨) વેદો અને વિદ્ાનો પણ જેમની ગતિને જાણવા માટે ઉત્સુક રહે છે તે સાક્ષાત્‌ આદિપુરુષ ભગવાન નારાયણ જ સૂર્યરૂપે લોકોના કલ્યાણ માટે તથા કર્માની શુદ્ધિ માટે પોતાના વેદમય વિગ્રહ કાળને બાર માસોમાં વિભાજિત કરીને વસંત વગેરે છ ત્રતુઓમાં તેમના યથાયોગ્ય ગુણોનું વિધાન કરે છે. (૩) આ લોકમાં વર્શાશ્રમધર્મનું અનુસરણ કરનારા મનુષ્યો ત્રણે વેદો વડે પ્રતિપાદિત નાનાં-મોટાં કર્મોથી ઇન્દ્ર વગેરે દેવતાઓરૂપે અને યોગનાં સાધનોથી અંતર્યામીરૂપે તેમની શ્રદ્ધાપૂર્વક આરાધના કરીને સહેલાઈથી પરમ પદને પ્રાપ્ત કરે છે. (૪) ભગવાન સૂર્ય સમસ્ત લોકોના આત્મા છે. તેઓ પૃથ્વી અને ધુલોકની વચ્ચે રહેલા આકાશમંડળની ભીતર કાળચક્રમાં સ્થિત થઈને બાર માસોને ભોગવે છે, કે જેઓ સંવત્સરના અવયવો છે અને મેષ વગેરે રાશિઓના નામે પ્રસિદ્ધ છે. એમનામાંથી પ્રત્મેક માસ ચંદ્રમાનથી શુક્લ અને કૃપ્ણ એમ બે પક્ષનો, પિતૃમાનથી એક રાત અને એક દિવસનો તથા સૌરમાનથી સવા-બે નક્ષત્રોનો બતાવવામાં આવે છે. જેટલા કાળમાં સૂર્યદેવ આ સંવત્સરનો છઠ્ઠો ભાગ ભોચવે છે તેનો તે અવયવ (અર્થાત્‌ તેટલો ભાગ) એક “ઝતુ’ કહેવાય છે. (૫) આકાશમાં ભગવાન સૂર્યનો જેટલો માર્ગ છે તેનો અડધો તેઓ જેટલા કાળમાં પાર કરી લે છે તેને એક “અથન’ કહે (૬) તથા જેટલા કાળમાં તેઓ પોતાની મંદ, તીવ્ર અને સમાન ગતિથી સ્વર્ગ અને પૃથ્વીમંડળ સહિત પૂરા આકાશનું. ચક્કર લગાવી લે છે તેને અવાન્તરભેદે સંવત્સર, પરિવત્સર, ઈંડાવત્સર, અનુવત્સર અથવા વત્સર કહે છે. (૭) આ જ પ્રમાણે સૂર્યનાં કિરણોથી એક લાખ જોજન ઉપર ચંદ્રમા છે, તેની ચાલ (ગતિ) ઘણી તીવ્ર છે તેથી તે બધાં નક્ષત્રોથી આગળ રહે છે. આ (ચંદ્રમા) સૂર્યના એક વર્ષના માર્ગને એક માસમાં, એક માસના માર્ગને સવા બે દિવસમાં અને એક પક્ષના માર્ગને એક જ દિવસમાં પાર કરી લે છે. (૮) આ (ચંદ્રમા) કૃષ્ણ પક્ષમાં ક્ષીણ થતી જતી કળાઓથી પિતૃગણનાં અને શુક્લ પક્ષમાં વૃદ્ધિ પામતી જતી કળાઓથી દેવતાઓનાં રાત્રિ-દિવસનું વિભાજન કરે છે; તથા ત્રીસ-ત્રીસ મુહૂર્તામાં એક-એક નક્ષત્રને પાર કરે છે. આ જ અન્નમય અને અમૃતમય હોવાને કારણે સમસ્ત જીવોનો પ્રાણ અને જીવન છે. (૯) સોળ કળાઓવાળા આ જે મનોમય, અન્નમય, અમૃતમય પુરુપસ્વરૂપ ભગવાન ચંદ્રમા છે - એ જ દેવતાઓ, પિતૃઓ, મનુષ્યો, ભૂતો, પશુઓ, પક્ષીઓ, સરીસૃપો તેમ જ વૃક્ષો ૧. પ્રા. પા. - જિશ્ાસ્મમાનો | ૨. પ્રા. પા. - વિલાયા ! ૩. પ્રા. પા. - તદ સપાદર્થદ્રવ દિવા નક્તમુપવદન્તિ થાવતા | ૪ પ્રા. પા. - ત્થાઃ। પ. પ્રા. પા. મ્રાશ્રો! 115521 અ૦૨૨] પાંચમો સ્કન્ધ ક્કા તત ઉપરિષ્ટાત્તરિલક્ષયોજનતો નક્ષત્રાણિ મેરું દક્ષિણેનેવ કાલાયન ઈશ્વરયોજિતાનિ સહાભિ- જિતાડષ્ટાવિંશતિઃ 1 ૧૧॥ તત ઉપરિષ્ટાદુશના હ્રિલક્ષયોજનતપ ઉપલભ્યતે પુરતઃ પશ્ચાત્સહૈવ વાડર્કસ્ય શૈધ્રયમાન્ધસામ્યાભિર્ગતિભિર્કવચ્ચરતિ લોકાનાંચ નિત્યદાડનુકૂલ એવ પ્રાયેણ વર્ષયંશ્ચારે- ણાનુમીયતે સવૃષ્ટિવિષ્ટમ્ભગ્રહોપશમનઃ | ૧ ૨ ઉશનસા બુધો વ્યાખ્યાતસ્તત ઉપરિષ્ટાદ્‌ દ્રિ- લક્ષયોજનતો બુધઃ સોમસુત ઉપલભ્યમાનઃ પ્રાયેણ શુભકૃધદાર્કાદ્‌ વ્યતિરિચ્વેત તદાતિવાતાભ્રપ્રાયાના- વૃષ્ટ્યાદિભયમાશંસતે ॥ ૧૩॥ અત ઊર્ધ્વમક્વારકો- ડપિ યોજનલક્ષદ્વરિવત ઉપલભ્યમાનસ્રિભિસ્રિભિઃ પક્ષરેકૈકશો રાશીન્‌ દ્વાદશાનુભુડક્તે યદિ ન વકેણાભિવર્તતે પ્રાયેણાશુભગ્રહોડઘશંસઃ ॥ ૧૪॥ તત ઉપરિષ્ટાદ્‌ દ્વિલક્ષયોજનાન્તરગતો ભગવાન્‌ બૃહસ્પતિરેકૈકસ્મિન્‌ રાશૌ પરિવત્સરં પરિવત્સરં ચરતિ* યદિ ન વક્ર: સ્યાત્પ્રાયેણાનુકૂલો* બ્રાહ્મણકુલસ્ય | ૧૫॥ તત ઉપરિષ્ટાદ્યોજનલક્ષદ્યાત્પ્રતીયમાનઃ શનૈશ્વર એકૈકસ્મિન્‌ રાશૌ ત્રિંશન્માસાન્‌ વિલમ્બમાનઃ સર્વાનેવાનુપર્ષેતિ તાવદ્ધિરનુવત્સરૈઃ પ્રાયેણ હિ સર્વેષામશાન્તિકરઃ 1૧૬॥ તત ઉત્તરસ્માદંષય એકાદશલક્ષયોજનાન્તરપં ઉપલભ્યન્તે ય એવર્ચ લોકાનાં શમનુભાવયન્તો ભગવતો વિષ્ણોર્યત્પરમં પદંપ્રદક્ષિણ* પ્રક્રમન્તિ ॥ ૧૭॥ વગેરે સમસ્ત પ્રાણીઓના પ્રાણોનું પોષલ કરે છે, તેથી તેમને “સર્વમય’ કહે છે. (૧૦) ચંદ્રમાથી ત્રણ લાખ જોજન ઉપર અભિજિત સહિત અક્ઠાવીસ નક્ષત્રો છે. ભગવાને તેમને કાળચક્રાં નિયુક્ત કરેલાં છે, તેથી એ મેરુને જમણી બાજુએ રાખીને ઘૃમતાં રહે છે. (૧૧) એમનાથી બે લાખ જોજન ઉપર શુક્ર દેખાઈ આવે છે. આ (શુક) સૂર્યની તીવ્ર, મંદ અને સમાન ગતિઓ અનુસાર તેમની જ જેમ ક્યારેક આગળ, ક્યારેક પાછળ અને ક્યારેક સાથે-સાથે રહીને ગતિ કરે છે. આ વરસાદ વરસાવનારો ગ્રહ છે, તેથી લોકોને લગભગ હમેશ માટે અનુકૂળ રહે છે. આની ગતિ પરથી એવું અનુમાન થાય છે કે આ વરસાદને અવરોધતા ગ્રહોને શાંત કરી દે છે. (૧૨) શુક્રની ગતિની સાથોસાથ બુધ(ની ગતિ)નું પણ વિવરબ્ર થઈ ગયું - શુક્રની ગતિ પ્રમાણે જ બુધની ગતિ પણ સમજી લેવી જોઈએ. ચંદ્રમાનો પુત્ર આ બુધ શુક્રથી બે લાખ જોજન ઉપર છે, આ ઘણું કરીને મંગલકારી જ છે, પરંતુ તે જ્યારે સૂર્યની ગતિનું ઉલ્લંધન કરીને ગતિ કરે છે ત્યારે ઘલ્રી મોટી આંધી, અતિવૃષ્ટિ કે દુષ્કાળના ભયનું સુચન કરે છે. (૧૩) આનાથી બે લાખ જોજન ઉપર મંગળ છે. તે જો વક્ર ગતિએ ચાલતો નથી તો એક-એક રાશિને ત્રણ” ત્રણ પક્ષોમાં ભોગવતો રહીને બારે રાશિઓને પાર કરે છે. આ અશુભ ગ્રહ છે અને ઘળું કરીને અમંગળનો સુચક છે. (૧૪) આની ઉપર બે લાખ જોજનના અંતરે ભગવાન જૃહસ્પતિજી (ગુરુનો ગ્રહ) છે. એ જો વકગતિથી ચાલતા નથી તો એક-એક રાશિને એક-એક વર્ષમાં ભોગવે છે, એ ઘણું કરીને બ્રાહ્મકુળ માટે અનુકુળ રહે છે. (૧૫) બૃહસ્પતિથી બે લાખ જોજન ઉપર શનૈશ્વર દેખાઈ વે છે. એ એક-એક રાશિમાં ત્રીસ-ત્રીસ માસ સુધી રહે તેથી એમને બધી રાશિઓને પાર કરવામાં ત્રીસ વર્ષ લાગે છે. એ ઘણું કરીને સૌને માટે અશાન્તિકારક છે, (૧૬) એમની ઉપર અગિયાર લાખ જોજનના અંતરે કશ્યપ વગેરે. સપ્તર્ષિઓ દેખાઈ આવે છે. એ બધા લોકો માટે મંગલ- કામના કરતા રહીને ભગવાન વિષ્ણુના પરમપદ પ્રુવલોકની પ્રદક્ષિણા કર્યા (૧૭) ઇતિ શ્રીમદ્વાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં પગ્ચમસ્કન્ધે જ્યોતિશ્ચક્રવર્ણને” દ્વાર્વિશોડધ્યાયઃ ॥ ર ૨॥| પાંચમા સ્કંધ-અંતર્ગત જ્યોતિશ્ચકવર્ણનમાંનો બાવીસમો અધ્યાય સમાપ્ત.