Śrīmad Bhāgavatam

નરકોની વિભિન્ન ગતિઓનું વર્ણન ચજોવાચ મહર્ષ એતહ્દચિત્ર્ય લોકસ્ય કથમિતિ |।૧ ॥ રિસ્વાચર ત્રિગુણત્વાત્કર્તુઃ૨ શ્રદ્ધા કર્મગતયઃ પૃથગ્વિધાઃ સર્વા એવ સર્વસ્ય

અજામિલ-ઉપાખ્યાનનો પ્રારંભ રજોવ/૨ નિવૃત્તિમાર્ગઃ કથિત આદૌ ભગવતા યથા | ક્રમયોગોપલબ્ધેન બ્રહ્મણા યદસંસૃતિઃ | ૧।। પ્રવૃત્તિલક્ષણશ્ષૈવ ત્રૈગુણ્યવિષયો મુને
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

છવ્વીસમો અધ્યાય નરકોની વિભિન્ન ગતિઓનું વર્ણન ચજોવાચ મહર્ષ એતહ્દચિત્ર્ય લોકસ્ય કથમિતિ |।૧ ॥ રિસ્વાચર ત્રિગુણત્વાત્કર્તુઃ૨ શ્રદ્ધા કર્મગતયઃ પૃથગ્વિધાઃ સર્વા એવ સર્વસ્ય તારતમ્યેન ભવન્તિ ॥૨॥ અથેદાનીં પ્રતિષિદ્ધ- લક્ષણસ્યાધર્મસ્ય તથૈવ કર્તું” શ્રદ્ધાયા વૈસાદશ્યાત્કર્મફલં વિસદંશે ભવતિ યા હ્યાનાઘવિધયા’ કૃતકામાનાં તત્પરિણામલક્ષણાઃ સૃતયઃ સહસ્શઃ પ્રવૃત્તા- સ્તાસાં પ્રાચુર્યેણાનુવર્ણયિષ્યામઃ !। ૩।। રજોેવાય નરકા નામ ભગવન્‌ કિં દેશવિશેષા અથવાબહિસિલોક્યા આહોસ્વિદન્તરાલ ઇતિ ॥ ૪॥। ત્રષિસ્વાચ અન્તરાલ એવ ત્રિજગત્યાસ્તુ દિશિ દક્ષિણ- સ્યામધસ્તાદ્ધમેરુપરિષ્ટાચ્ચ જલાદ્યસ્યામગ્નિષ્વા- રાજા પરીક્ષિતે પૂછયું - હે મહર્પિ! લોકોને આ જે ઉત્તમ કે અધમ ગતિઓ પ્રાપ્ત થાય છે એમનામાં આટલી વિભિન્નતા શા માટે છે? (૧) શ્રીશુકદેવજીએ કહ્યું - હે રાજન્‌! કર્મ કરનારા મનુષ્યો સાત્વિક, રાજસ અને તામસ - ત્રણ પ્રકારના હોય છે; તથા તેમની શ્રદ્ધાઓ પણ ભિન્ન-ભિન્ન પ્રકારની રહેલી હોય છે.આ પ્રમાણે સ્વભાવ અને શ્રદ્ધાની ભિન્નતાને લીધે તેમનાં કર્મોની ગતિ પણ બિત્ન-ભિન્ન હોય છે અને ન્યૂનાધિક અંશે આ તમામ ગતિઓ બધા જ કર્મકર્તાઓને પ્રાપ્ત થાય છે. (૨) આ જ મ્રમાલે નિષિદ્ધ કર્મોરૂપી પાપ કરનારાઓને પણ તેમની શ્રદ્ધાના અસમાનપણાને કારણે એક્સરખું ફળ મળતું નથી. તેથી અનાદિ અવિધાને વશ થઈને કામનાપૂર્વક કરેલાં તે નિષિદ્ધ કર્મોના પરિણામે હજારો પ્રકારની જે નારકીય ગતિઓ (પ્રાપ્ત) થાય છે તેમનું અમે વિસ્તારપૂર્વક વર્ણન કરીશું. (૩) રાજાપરીક્ષિતે પૂછયું - હે ભગવન્‌! આપ જેમનું વર્થન કરવા ઇચ્છો છો તે નરકો આ જ પૃથ્વીના કોઈ વિશેષ ભૂ-ભાગ છે કે પછી ત્રિલોકથી બહાર અથવા એની જ અંદર કોઈ જગ્યાએ છે? (૪) શ્રીશુક્દેવજીએ કહ્યું - હે રાજન! તે નરકો ત્રણે ૧. પરા. પા. - ત્વોરથો ગુજાનુભાવઃ ! ૨. પરાચોન પ્રતમાં ‘જાપિરુવાચ’ પાઠ નથી. ૩. તરા. પા. - કહશ્રાયા । ૪. પ્રા. પા. - ક્શ્રધાા’ ! ૫. પ્રા. પા. - વિધાકામાનાં ! 562 શ્રીમદભાગવત [અ૦ ૨૬ ત્તાદયઃ પિતૃગણા દિશિ સ્વાનાં ગોત્રાણાં પરમેણ સમાધિના સત્યા એવાશિષ આશાસાના નિવસન્તિ ॥૫।। યત્ર હ વાવ ભગવાન્‌ પિતૃરાજો વૈવસ્વતઃ સ્વવિષયં પ્રાપિતેષુ સ્વપુરુષેર્જન્તુષુ સમ્પરેતેષુ યથાકર્માવધં દોષમેવાનુલ્લદ્વિતભગવચ્છાસનઃ સગણો દમં ધારયતિ || ૬! તત્ર હૈકે નરકાનેક- વિંશતિં ગણયન્તિ | અથ તાંસ્તે રાજન્ઞામરૂપ- લક્ષણતોડનુક્રમિષ્યામસ્તામિસ્રોડન્ધતામિસ્રો સૈરવો મહારૌરવઃ કુમ્ભીપાકઃ કાલસૂત્રમસિ- પત્રવનં સૂકરમુખમન્ધકૂપઃ કૃમિભોજનઃ સન્દંશ- સ્તપ્રસૂર્મિવજકણ્ટકશાલ્મલી વૈતરણી પૂયોદઃ પ્રાણરોધો વિશસનં લાલાભક્ષઃ સારમેયાદનમવીચિ- રયઃપાનમિતિ | કિઝ્ચ ક્ષારકર્દમો રક્ષોગણભોજનઃ શૂલપ્રોતો દન્દશૂકોડવટનિરોધનઃ* પર્યાવર્તનઃ સૂચી- મુખમિત્યષ્ટાર્વિશતિર્નરકા વિવિધયાતનાભૂમયઃ ॥ ૭॥। તત્ર યસ્તુ પરવિત્તાપત્યકલત્રાણ્યપહરતિ સ હિ કાલપાશબદ્ધો યમપુરુષૈરતિભયાનકેસ્તામિસ્રે નરકે બલાજ્ઞિપાત્યતે અનશનાનુદપાનદણ્ડતાડનસન્તર્જના- દિભિર્યાતનાભિર્યાત્યમાનો જન્તુર્યત્ર કશ્મલમાસાદિત એકદૈવ મૂર્ચ્છામુપપાતિ તામિસપ્રાયે || ૮॥। એવમેવાન્ધતામિસે યસ્તુ વગ્ચથિત્વા ૨ પુરુષં દારાદીનુપ- યુડનક્તે યત્ર શરીરી નિપાત્યમાનો યાતનાસ્થો વેદનયા નષ્ટમતિર્નષ્ટદષ્ટિશ્ ભવતિ યથા” વનસ્પતિર્વૃશ્ચ્યમાન- મૂલસ્તસ્માદન્ધતામિસ્ં તમુપદિશન્તિ | ૯॥ યસ્ત્વિડ વા એતદહમિતિ મમેદમિતિ ભૂત- દ્રોહેણ કેવલ સ્વકુટુમ્બમેવાનુદિનં પ્રપુષ્ણાતિ સ તદિહ વિહાય સ્વયમેવ તદશુભેન* રૌરવે નિપતતિ ॥ ૧૦॥ થેષં ત્વિહ યથૈવામુના વિહિંસિતા જન્તવઃ પસત્ર યમયાતનામુપગતં૬ ત એવ રુરવો ભૂત્વા તથા તમેવ વિહિંસન્તિતસ્માદ્‌ રૌરવમિત્યાહ્‌ રુરુરિતિ સર્પાદતિ*- લોકની અંદર જ છે અને તે દક્ષિણ તરફ પૃથ્વીની નાચે પરંતુ જળની ઉપર આવેલાં છે. આ જ દિશામાં અગ્નિષ્વાત્ત વગેરે પિતૃઓ રહે છે અને તેઓ અત્યંત એકાગ્રતાપૂર્વક પોતાના વંશધરો માટે મંગલ કામના કર્યા કરે છે. (૫) તે નરકલોકમાં સૂર્યના પુત્ર પિતૃરાજ ભગવાન યમ પોતાના સેવકો સાથે રહે છે તથા ભગવાનની આશાનું ઉલ્લંધન નહીં કરતાં, પોતાના દૂતો વડે ત્યાં લવાયેલાં મૃત પ્રાણીઓને તેમનાં દુષ્કર્મ અનુસાર પાપના ફળ તરીકે દંડ આપે છે. (૬) હે પરીક્ષિત! કેટલાક લોકો નરકોની સંખ્યા એકવીસ છે એમ જણાવે છે. હવે અમે નામ, રૂપ અને લક્ષણો અનુસાર તેમનું ક્રમશઃ વર્ણન કરીએ છીએ. તેમનાં નામ આ છે - તામિસ, અંધતામિસ, સૈરવ, મહારૌરવ, કુંભીપાક, કાલસૂત્ર, અસિપત્રવન, સૂકરમુખ, અંધકૃપ, કૃમિભોજન, સન્દંશ, તપ્તસૂર્મિ, વજકંટકશાલ્મલી, વૈતરશ્રી, પૂયોદ, પ્રાલ્રરોધ, વિશસન, લાલાભકષ, સારમેયાદન, અવીચિ અને અયઃપાન. આ ઉપરાંત ક્ષારકર્દમ, રહ્રોગલ્રભોજન, શૂલપ્રોત, દંદશૂક, અવટનિરોધન, પર્યાવર્તન અને સૂચીમુખ - આ સાત બીજાં મળીને કુલ અદ્ઠાવીસ નરકો જાતજાતની યાતનાઓને ભોગવવાનાં સ્થાનો છે. (૭) ૬ જે મનુષ્યો બીજાઓના ધન, સંતાન કે સ્ત્રીનું હરણ કરે છે તેને અત્યંત ભયાનક યમદૂતો કાળપાશથી બાંધીને જબરદસ્તીથી તામિસ નરકમાં નાખે છે. તે અંધકારપૂર્થ નરકમાં તેને અન્ન-જળ નહીં આપવાં, દંડા મારવા, ભય દેખાડવો વગેરે અનેક પ્રકારના દુઃખ આપવામાં આવે છે; એનાથી અત્યંત દુઃખી થઈને તે એકાએક મૂર્ચ્છિત થઈ જાય છે. (૮) આ જ પ્રમાજ્ને જે મનુષ્ય કોઈ બીજા સાથે દગો કરીને તેની સ્ત્રી વગેરેનો ભોગ કરે છે તે અંધતામિસ નરકમાં પડે છે. ત્યાંની યાતનાઓ ભોગવતો તે મૂળમાંથી કપાયેલા વૃક્ષની જેમ વેદનાનો માર્યો તમામ સાન-ભાન ખોઈ બેસે. છે અને તેને કશું જ સૂઝતું નથી. આ કારણે જ તે નરકને અંધતામિસ કહે છે. (૯) જે મનુષ્ય આ સંસારમાં ‘આ શરીર એ જ હું છું અને આ પત્ની-ધન વગેરે મારાં છે’ એવી બુદ્ધિને લીધે બીજાં પ્રાણીઓ સાથે દ્રોહ કરીને નિરંતર પોતાના કુટુંબનું જ પાલન-પોષણ કરવામાં રત રહે છે તે પોતાના શરીરનો ત્યાગ કર્યા પછી પોતાના પાપને કારણે જાતે જ રૌરવ નરકમાં જઈ પડે છે. (૧૦) તેણે આ લોકમાં જે જીવોને જે રીતે દુઃ પહોંચાડ્યું હોય છે, પરલોકમાં યમ-યાતનાનો સમય આવ તે જીવો ‘રુરુ’ થઈને તેને તે જ રીતે દુઃખ પહોંચાડે છે. તેથી તે નરકનું નામ ‘રૌરવ’ છે. ‘રુરુ’ સાપ કરતાં પણ વધુ ૧. પ્રા. પા. - શુકોડ્વરટનિરોષન પર્યાવ્તન ! ૨. પ્રા. પા. - વગ્પિત્વા 1 2. પ્રા. પા. - થથા હિ વનસ્પતિન । ૪. પ્રા. પા. - તદમુભે, સૈરવે। પ, પ્રા. પા. - વેહ તથૈવામુના ! ૬. પ્રા. પા. — થાતનાથતનમુપગતાસ્ત ! ૭. પ્રા. પા. - સર્પવદતિકરસત્વન ! અ૦૨૬] પાંચમો સ્કન્ધ 563 ફ્રૂરસત્ત્તસ્યાપદેશઃ | ૧૧।। એવમેવ મહારૌરવો યત્ર નિપતિતં પુરુષં ક્રવ્યાદા! નામ રુરવસ્તં ક્વ્યેણ ઘાતયતન્તિ યઃ કેવલં દેહમ્ભરઃ ॥ ૧૨॥ યસ્ત્વિહ વા ઉગ્રઃ પશૂન્‌ પક્ષિણો વા પ્રાણત ઉપરન્ધયતિ તમપકરુણં પુરુષાદૈરપિ વિગર્હિતમમુત્ર યમાનુચરાઃ કુમ્ભીપાકે તપ્તતેલે ઉપરન્ધયન્તિ 1૧૩ યસ્ત્વિડ પિતૃવિપ્રબ્રહ્મ- ધ્રુક્‌ સ કાલસૂત્રસઝ્શકે નરકે અયુતયોજનપરિમણ્ડલે તામ્રમયે૨ તપ્તખલે ઉપર્યધસ્તાદ:્નયર્કાભ્યામતિતપ્યમાનેડભિનિવેશિતઃ ક્ષુત્પિપાસાભ્યાં ચ દહ્યમાનાન્તર્બહિઃશરીર આસ્તે શેતે* ચેષ્ટતેડવતિષ્ઠતિ પરિધાવતિ ચ યાવન્તિ પશુરોમાણિ તાવદ્રર્ષસહસ્્રાણિ । ૧૪।॥। યસ્ત્વિહઈ” વૈ નિજવેદપથાદનાપધપગતઃ પાખણ્ડં ચોપગતસ્તમસિપત્રવનં પ્રવેશ્ય કશયા પ્રહરન્તિ તત્ર હાસાવિતસ્તતો ધાવમાન ઉભયતો- ધારૈસ્તાલવનાસિપત્વૈશ્છિધમાનસર્વાક્રો હા હતોડસ્મીતિ પરમયા વેદનયા મૂર્ચ્છિતઃ પદે પદે નિપતતિ સ્વધર્મહા પાખણ્ડાનુગતં ફલં ભુકક્તે 1૧૫॥ યસ્ત્વિહ વૈ રાજા રાજપુરુષો વા અદણ્ડયે દર્ણડ પ્રણયતિ બ્રાહ્મણે વા શરીરદણ્ડં સ પાપીયાન્નરકેડમુત્ર સૂકરમુખે નિપતતિ તત્રાતિબલૈર્વિનિષ્પિષ્યમાણાવયવો યથૈવેહેક્ષુખણ્ડ આર્તસ્વરેણ સ્વનયન્‌ ક્વચિન્મૂ્ચ્છિતઃ કશ્મલમુપગતો યથૈવેહાદષ્ટદોષા ઉપરુદ્ધાઃ ॥ ૧૬॥। ફૂરસ્વભાવવાળા એક જીવનું નામ છે. (૧૧) મહાસૈરવ નરકમાં પણ આવું જ છે. એમાં તે વ્યક્તિ જાય છે કે જે અન્ય કોઈનીય પરવા નહીં કરીને કેવળ પોતાના જ શરીરનું. પાલનપોષણ કરે છે. ત્યાં તેને કાચું માંસ ખાનારાં રુરુઓ માંસના લોભથી કરડે છે. (૧૨) જે ફર મનુષ્ય આ લોકમાં પોતાનું પેટ ભરવા માટે જીવતાં પશુ કે પક્ષીઓને રાંધી ખાય છે તે હૃદયહીન, રાક્ષસો કરતાં પન્ન ગયા-ગુજર્યા મનુષ્યને યમદૂતો કુંભીપાક નરકમાં લઈ જાય છે અને તેને ઊકળતા તેલમાં રાંધે છે. (૧૩) જે મનુષ્ય આ લોકમાં માતા-પિતા, બ્રાહ્મણો અને વેદોનો વિરોધ કરે છે તેને યમદૂતો કાલસૃત્ર નરકમાં લઈ જાય છે. એનો ધેરાવો દસ હજાર જોજનનો છે. એની ભૂમિ તાંબાની છે. એમાં જે મેદાન તપેલું છે તે ઉપરથી સૂર્યના અને નીચેથી અગ્નિના દાહને લીધે બળતું રહે છે. ત્યાં પહોંચાડવામાં આવેલો પાપી જીવ ભૂખ-તરસથી વ્યાકુળ થઈ જાય છે અને ત્યાં સુધી વધી જાય છે કે તે ક્યારેક બેસી જાય છે, ક્યારેક આળોટવા લાગે છે, ક્યારેક તરકડવા લાગે છે, ક્યારેક ઊભો થઈ જાય છે અને ક્યારેક અહીં-તહીં દોડવા માંડે છે પ્રમાણે તે નરપશુના શરીરમાં જેટલાં રુવાંડાં હોય છે તેટલાં જ હજાર વર્ષો સુધી તેની આ દુર્ગતિ થતી રહે છે. (૧૪) જે મનુષ્ય કોઈ પણ પ્રકારની આપત્તિ નહીં આવી પડવા છતાં પોતાના વૈદિક માર્ગને ત્યજીને અન્ય પાખંડપૂર્ણ ધર્મોનો આશ્રય લે છે તેને યમદૂતો અસિપત્રવનમાં લઈ જાય છે અને કોરડાઓથી મારે છે. આ મારથી બચવા જ્યારે તે અહીંતહીં દોડવા માંડે છે ત્યારે તેનાં બધાં અંગો તાલવનનાં તલવાર જેવાં ધારદાર પત્તાંઓથી, કે જેમને બંને બાજુ ધારો હોય છે - તેમનાથી ટુકડે ટુકડા થવા લાગે છે; અને ત્યારે તે વેદનાથી “હાય! મરી ગયો રે!’ એ પ્રમાણે ચીસો પાડતો ક્ષણે-ક્ષણે મૂર્ચ્છિત થઈને પટકાતો રહે છે. પોતાના ધર્મને ત્યજીને પાખંડના માર્ગે ચાલવાથી તેણે આ પ્રમાણે પોતાનાં કુકર્મોનું ફળ ભોગવવું પડે છે. (૧૫) જે મનુષ્ય આ લોકમાં (પોતે) રાજા અથવા રાજ- કર્મચારી હોવાથી કોઈ નિર્દોષ મનુષ્યને દંડ આપે છે અથવા બ્રાહ્મણને શરીરદંડ આપે છે તે મહાપાપી મર્યા પછી સૂકરમુખ નરકમાં જઈ પડે છે. ત્યાં મહાબળવાન યમદ્‌તો જ્યારે તેનાં અંગોને ક્ચડે છે ત્યારે તે ઘાણીમાં ઓરવામાં આવતા શેરડીના સાંઠાઓની જેમ પીડિત થાય છે અને આ લોકમાં તેના વડે રંજાડવામાં આવેલાં નિર્દોષ પ્રાણીઓ જે રીતે રોતાં- ૧. પ્રા. પા. - કહ્યાદા સુરવસ્ત । ર. પ્રા. પા. - તમે ખલે 1 3. પ્રા. પા. - શેતેક્વતિષ્ઠતિ । ૪. પ્રા. પા. - વસ્તુ હ વૈ | પ. પ્રા. પા. - પાષછડાનુગમનં ! કઠ શ્રીમદભાગવત [૦૨૬ યસ્ત્વિહ વૈ ભૂતાનામીશ્વરોપકલ્પિતવૃત્તીના- મવિવિક્તપરવ્યથાનાં પકલ્પિતવૃત્તિર્વિવિક્તપરવ્યથો વ્યથામાચરતિ સ સ્વયં પુરુષો- પરત્રાન્ધકૂપે તદભિદ્રોહેણ નિપતતિ તત્ર હાસૌ તૈ્જન્તુભિઃ પશુમૃગપક્ષિસરીસૃપૈર્મશકયૂકામત્કુણ- મક્ષિકાદિભિર્યે કે ચાભિઠ્ુગ્ધાસ્તેઃ સર્વતોડભિઠ્ુહ્ય- માણસ્તમસિ વિહતનિદ્રાનિર્વતિરલબ્ધાવસ્થાનઃ પરિક્રામતિ યથા કુશરીરે જીવઃ । ૧૭॥। અસંવિભજ્યાશ્નાતિ૨ યત્કિગ્યનોપનતમનિર્મિતપગ્ચયજ્ઞો વાયસસંસ્તુતઃ સ યસ્ત્વિડ વા પરત્ર કૃમિભોજને નરકાધમે નિપતતિ તત્ર શતસહસ્યોજને” કૃમિકુષ્ડે” કૃમિભૂતઃ સ્વયં કૃમિભિરેવ ભક્ષ્યમાણઃ કૃમિભોજનો યાવ- ત્તદપ્રત્તાપ્રહુતાદોડનિર્વેશમાત્માનં યાતયતે ।। ૧૮।॥। યસ્ત્વિહવૈસ્તેયેનબલાદ્વા હિરણ્યરત્નાદીનિબ્રાહ્મણસ્ય વાડપહરત્યન્યસ્ય વાડનાપદિપુરુષસ્તમમુત્ર રાજન્‌ યમપુરુષા અયસ્મયૈરગ્નિપિષ્ડેઃ સન્દશૈસ્ત્વચિ નિષ્કુષન્તિ || ૧૯॥ યસ્ત્વિડ વા અગમ્યાં સ્િયમગમ્યં વા પુરુષં યોષિદભિગચ્છતિર્ચ તાવમુત્ર કશયા તાડયન્તસ્તિગ્મયા? સૂર્મ્યા લોહમય્યા પુરુષમાલિદ્નયન્તિ સ્ત્રિય ચ પુરુષરૂપયા” બરાડતાં હતાં તેવી જ રીતે તે ક્યારેક આર્તસ્વરે ચીસો પાડે છે અને ક્યારેક મૂર્ચ્છિત થઈ જાય છે. (૧૬) જે મનુષ્ય આ લોકમાં માક્ણ-મચ્છર વગેરે જીવોની હિંસા કરે છે તે તેમનો દ્રોહ કરવાને કારણે અંધકૂપ નરકમાં પડે છે; કારણ કે તે જંતુઓની રક્તપાન કરવાની વૃત્તિ ખુદ ભગવાને જ બનાવેલી છે અને તેમને એ કારણે બીજાંઓને કષ્ટ પહોંચે છે એનું જ્ઞાન પણ હોતું નથી, પરંતુ મનુષ્યની વૃત્તિ ભગવાને વિધિ-નિષેધપૂર્વક બનાવેલી છે (અર્થાત્‌ શું. કરવું, શું ન કરવું તેનો વૃત્તિવિવેક આપેલો છે) અને તેને બીજાંઓને કષ્ટ પહોંચે છે એનું જ્ઞાન પણ હોય છે. ત્યાં (અંધકૂપ નરકમાં) તે પશુઓ, મૃગો, પક્ષીઓ, સાપ વગેરે ઘસડાઈને ચાલતાં જંતુઓ, મચ્છરો, જૂ, માક્ણ, માખી વગેરે જીવો, કે જેમનો તેણે દ્રોહ કર્યો હતો - તેઓ તેને બધી બાજુએ કરડે છે. એનાથી તેની નિદ્રા અને શાંતિનો ભંગ થઈ જાય છે અને ક્યાંય સ્થાન નહીં મળવાથી પણ બેચેનીને કારણે તે ધોર અંધકારમાં એવી રીતે ભટકતો રહે છે કે જેમ રોગગ્રસ્ત શરીરમાં જીવ તરફડ્યા કરતો હોય છે. (૧૭) જે મનુષ્ય આ લોકમાં પંચમહાયજ્ઞ કર્યા વિના તથા જે કંઈ મળે તેને કોઈ બીજાને આપ્યા વિના માત્ર પોતે જ ખાય છે તેને કાગડા જેવો કહેવામાં આવ્યો છે. તે પરલોકમાં કૃમિભોજન નામના અધમ નરકમાં પડે છે. ત્યાં એક લાખ જોજન લાંબો-પહોળો કીડાઓનો એક કુંડ છે, તેમાં તેણે પણ કીડો બનીને રહેવું પડે છે; અને પોતાનાં પાપોનું પ્રાયશ્ચિત્ત નહીં કરનારા તે પાપીની, આપ્યા વિના અને હવન કર્યા વિના ખાવાના કરેલા દોષમાંથી જ્યાં સુધી સારી રીતે શુદ્ધિ થઈ જતી નથી ત્યાં સુધી તે તેમાં જ પડ્યો પડ્યો દુઃખ. ભોગવતો રહે છે. ત્યાં કીડાઓ તેને ચટકા ભરે છે અને તે કીડાઓને ખાય છે. (૧૮) હે રાજન્‌! જે મનુષ્ય આ લોકમાં ચોરી કરે છે અથવા બળજોરીથી બ્રાહ્મણનું કે આપત્તિનો સમય નહીં હોવા છતાં પણ કોઈ બીજા મનુષ્યનું સુવર્ણ, રત્ન વગેરે ધનનું હરણ કરે છે તેને તેના મર્યા પછી યમદૂતો સન્દશ. નામના નરકમાં લઈ જઈને તપાવેલા લોઢાના ગોળાઓથી ડામ દે છે અને સાણસીથી તેની ખાલ ચૂંટે છે. (૧૯) જો કોઈ પુરુષ આ લોકમાં અગમ્યા સ્ત્રી સાથે સંભોગ કરે છે અથવા કોઈ સ્ત્રી અગમ્ય પુરુષ સાથે વ્યભિચાર કરે છે તો યમદૂતો તેને તપ્તસૂર્મિ નામના નરકમાં લઈ જઈને કોરડાઓથી મારે છે તથા પુરુષને તપાવેલા લોઢાની સૌમૂર્તિ સાથે અને સ્ત્રીને તપાવેલા લોઢાની પુરુષપ્રતિમા સાથે ૧. પ્રા. પા. - ૦મીશરકલ્પિતન । ર૨. પ્રા. પા. - સહેડસવિભજ્ય । ૩. પ્રા. પા. - શતયોજને 1 ૪. પ્રા. પા. - નડે ફૃમિબિરેવ ભક્માલ: 1 પ. પ્રા. પા. - અશ્મવૈરગ્નિટ ! ૬. પ્રા. પા. - તદપિ ગચકતિ ! ૭. પ્રા. પા. - તાડવેસિગ્મયા ! ૮. પ્રા. પા. - પુરુષમૂર્ા | અ૦ ૨૬] પાંચમો સ્કન્ધ ક્ઠ્ક સૂર્મ્યા 1 ૨૦॥ યસ્ત્વિહ વૈ સર્વાભિગમસ્તમમુત્ર નિરષે વર્તમાનં વજકણ્ટકશાલ્મલીમારોપ્ય નિષ્કર્ષન્તિ ॥ ૨૧॥। યે ત્વિહ વૈ રાજન્યા રાજપુરુષા વા અપાખણ્ડા ધર્મસેતૂન’ ભિન્દન્તિ તે સમ્પરેત્ય વૈતરણ્યાં નિપતન્તિ ભિન્નમર્યાદાસ્તસ્યાં નિરયપરિખાભૂતાયાં નાં યાદોગણૈરિતસ્તતો ભક્ષ્યમાણા આત્મના ન વિયુજ્યમાનાશ્ચાસુભિરુહ્યમાનાઃ સ્વાઘેન કર્મપાકમનુસ્મરન્તો વિષમૂત્રપૂયશોણિતકેશ- નખાસ્થિમેદોમાંસવસાવાહિન્યામુપતપ્યન્તે || ર ૨|| યે ત્વિહ વૈ વૃષલીપતયો નષ્ટશૌચાચારનિયમાસ્ત્યક્તલજ્જાઃ પશુચર્યા ચરન્તિ તે ચાપિ પ્રેત્ય પૂયવિણ્મૂત્રશ્લેષ્મમલાપૂર્ણાર્ણવે નિપતતન્તિ તદેવાતિબીભત્સિતમશ્નન્તિ ॥ ૨૩॥ યે. ત્વિહ વૈ શ્ચગર્દભપતયો બ્રાહ્મણાદયો મૃગયાવિહારા અતીર્થે ચ મૃગાન્ઞિઘ્નન્તિ તાનપિ સમ્પરેતલ્લક્ષ્ય- ભૂતાન્‌ યમપુરુષા ઇયુભિર્વિધ્યન્તિ । ર૪॥। વેત્વિહવૈદામ્ભિકા દમ્ભયજ્ઞેષુપશૂન્‌ વિશસન્તિ તાનમુર્ષ્મિલ્લોકે વૈશસે નરકે પતિતાજ્ઞિરયપતયો યાતથિત્વા વિશસન્તિ ॥ રપ॥ યસ્ત્વિહ વૈ સવર્ણા ભાર્યાદ્વિજો રેતઃપાયયતિ કામમોહિતસ્તં પાપકૃતમમુત્ર રેતઃ કુલ્યાયાં પાતયિત્વા રેતઃ સમ્પાયયન્તિ* ॥ ર૬॥ વે ત્વિહ વૈ દસ્યવોડગ્નિદા ગરદા ગ્રામાન્‌ સાર્થાન્‌ વા વિલુમ્પન્તિ રાજાનો રાજભટા વા તાંશ્ચાપિ હિ પરેત્ય્* યમદૂતાવજદંષ્ટ્રાઃશ્ચાનઃ સમશતાનિ વિંશતિશ્વ સરભસં ખાદન્તિ | ૨૭॥ યસ્ત્વિહ” વા અનૃતં વદતિ સાક્ષયે દ્રવ્વવિનિમયે દાને વા કથગ્ચિત્સ વૈ પ્રેત્ય નરકેડવીચિમત્યધઃશિરા* નિરવકાશે યોજનશતોચ્છાયાદ્‌ ગિરિમૂર્ધ્ઈઃ સમ્પાત્યતે યત્ર? આલિંગન કરાવે છે. (૨૦) જે મનુષ્ય આ લોકમાં પશુ વગેરે સૌ કોઈની સાથે વ્યભિચાર કરે છે તેને તેના મૃત્યુ પછી યમદૂતો વજકંટકશાલ્મલી નામના નરકમાં નાખે છે વજ જેવા કઠોર કાંટાવાળા શીમળાના વૃક્ષ પર ચઢાવીને નીચે તરફ ખેંચે છે. (૨૧) જે રાજાઓ કે રાજપુરુષો આ લોકમાં શ્રેષ્ઠ કુળમાં જન્મ પામીને પબ્ર ધર્મની મર્યાદાનું ઉચ્કેદન કરે છે તેઓને એવા મર્યાદાના ઉલ્લંધનને કારલે વૈતરણી નદીમાં ફેંકવામાં આવે છે. આ નદી નરકોની ખાઈ જેવી છે; તેમાં મળ, મૃત્ર, પરુ, રક્ત, કેશ,નખ, હાડકાં,ચરબી, માંસ-મજ્જા વઃ જો ભરેલી છે. તેમાં પડ્યા પછી તેમને જળચર જીવો બધી બાજુએથી ચટકા તેમ છતાંય તેમનું શરીર છૂટતું નથી, કરેલા પાપને કારણે તેમના પ્રાણ આ પીડાને વહન કરતા રહે છે અને તેઓ આ દુર્ગતિને પોતાની કરણીનું ફળ સમજીને મનોમન સંતપ્ત થતા રહે છે. (૨૨) જે લોકો શૌચ-શુદ્ધિ અને આચર નિયમોનો પરિત્યાગ કરીને તથા લાજમર્યાદાને તિલાંજલિ આપીને આ લોકમાં શુદ્રાઓની સાથે સંબંધ જોડીને પશુઓના જેવું આચરણ કરે છે તેઓ પલ મર્યા પછી પરુ, વિષ્ઠા, મૂત્ર, કફ અને મળથી ભરેલા પૃયોદ નામના સમુદ્રમાં પડે છે અને તેઓ તે અત્યંત ઘૃણ્ધિત વસ્તુઓ જ ખાય છે. (૨૩) આ લોકમાં બ્રાહ્મણ વગેરે ઉચ્ચ વર્જાના જે લોકો કૃતરાં અને ગધેડાં પાળે છે અને શિકાર વગેરે (નિષિદ્ધ કર્મો)માં રત રહે છે તથા શાસ્રથી વિપરીત પશુવધ કરે છે તેમને તેમના મર્યા પછી પ્રાણરોધ નામના નરકમાં નાખવામાં આવે છે અને ત્યાં થમદ્તો તેમને લક્ષ્ય બનાવીને બાણોથી વીંધે છે. (૨૪) જે પાખંડી લોકો પાખંડપૂર્્ય યજ્ઞોમાં પશુઓનો વધ કરે છે તેમને પરલોકમાં વૈશસ (વિશસન) નામના નરકમાં નાખીને ત્યાંના અધિકારીઓ ઘણું કષ્ટ આપીને કાપે છે. (૨૫) જે બ્રાહ્મણ કામાતુર થઈને પોતાની સવર્લા પત્નીને વીર્યષાન કરાવે છે તે પાપીને તેના મર્યા પછી યમદ્‌તો વીર્યની નદી (લાલાભક્ષ નામના નરક)માં નાખીને વીર્ય પિવડાવે છે. (ર ૬) જે કોઈ ચોર લુટારા અથવા રાજા કે રાજપુરૃષો આ લૉકમાં કોઈના ઘરમાં આગ લગાડે છે, કોઈને ઝેર આપે છે અથવા ગામોને કે વેપારીઓની મંડળીઓને લૂંટે છે તેમને તેમના મર્યા પછી સારમેયાદન નામના નરકમાં (નાખીને) વજ જેવી દાઢોવાળા સાતસો વીસ યમદ્‌તો કૂતરા બનીને ભારે વેગપૂર્વક કરડવા લાગે છે. (૨૭) જે મનુષ્ષ આ લોકમાં કોઈની સાક્ષી આપવામાં, વેપારમાં અથવા દાન આપતી વખતે કોઈ પણ પ્રકારે જૂઠું બોલે છે તે મર્યા પછી આધારરહિત અવીચિમાન ણના ૧. પ્રા. પા.-ધર્મ શતું 1 ૨. પ્રા પા. -અધેન કર્મવિપાકમનુસ્મરન્ત ઉપતપ્યતે વિલમૃત્ર… વાહિન્યામ્‌ 1 ૩. પ્રા. પા. આપાથવન્તિ 1 ૪ પ્રા. પા. પરેતાન્‌ । પ. પ્રા. પા.-થે ત્વિહ વા અનૃત વદન્તિ સાયે દ્વ્યવિનિમયે વા કથગ્ધિત્‌ । ૬. પરા. પા. મવેડ્ધશ્શિન 1 ૭. પ્રા. પા.-યત્તજજલમિવ ! કહહુ શ્રીમદભાગવત [અ૦૨૬ જલમિવસ્થલમશ્મપૃષ્ઠમવભાસતે તદવીચિમત્તિલશો વિશીર્યમાણશરીરો ન પ્રિયમાણઃ પુનરારોપિતો નિપતતિ ॥ ૨૮॥ યસ્ત્વિહ વૈ [વિપ્રો રાજન્યો વૈશ્યો વા સોમપીથ- સ્તત્કલત્રં વા સુરાં વ્રતસ્થોડપિ વા પિબતિ પ્રમાદત- સ્તેષાં’ નિરયં નીતાનામુરસિ પદાડડક્રમ્યાસ્યે વહ્ધિના દ્રવમાજં કાર્ષ્ણાયસં નિષિઞ્ચન્તિ ॥ ર૯। અથ ચ યસ્ત્વિહચ વા આત્મસમ્ભાવનેન સ્વયમધમો જન્મતપોવિદ્યાચારવર્ણાશ્રમવતો વરીયસો ન બહુ મન્યેત સ મૃતક એવ મૃત્વા ક્ષારકર્દમે નિરયેડવાકશિરા નિપાતિતો દુરન્તા યાતના હ્યશ્નુતે ॥ ૩૦॥ યેત્વિહ વૈપુરુષાઃ પુરુષમેષેન યજન્તે યાશ્ર સરયોગે નૃપશૂન્‌ ખાદન્તિ તાંક તે પશવ ઇવ? નિહતા યમસદને યાતયતન્તો રક્ષોગણાઃ સૌનિકા ઇવ સ્વધિતિનાડવદાવાસૃક્ષ પિબાન્તિ નૃત્યન્તિચ ગાયન્તિ ચ હૃષ્યમાણા યથેહ પુરુષાદાઃ ૩૧॥ થે ત્વિહ વા અતાગસોડરણ્યે ગ્રામે વા વૈશ્રમ્ભકે- સ્પસૃતાનુપવિશ્રમ્ભય્ય જિજીવિષૂન્‌ શૂલસૂત્રા- દિષૂપપ્રોતાન્‌ ક્રીડનકતયા યાતયત્તિ તેડષિ ચ પ્રેત્ય યમયાતનાસુ શૂલાદિષુ પ્રોતાત્માનઃ થુતૃડ્ભ્યાં ચાભિહતાઃ કક- વટાદિભિશ્ચેતસ્તતસ્તિગ્મતુણરાહન્યમાના આત્મ- શમલં સ્મરન્તિ ॥1૩૨॥ નામના નરકમાં પડે છે. ત્યાં તેને સો જોજન ઊંચા પર્વતના શિખર પરથી ઊંધા માયે તીચે નાખવામાં આવે છે. તે નરકની પથ્થરની ભૂમિ પાણી જેવી જણાય છે, તેથી તેનું નામ અવીચિમાન છે. ત્યાં નીચે નાખી દેવામાં આવતાં તેના શરીરના હુકડે ટુકડા થઈ જાય છે છતાં પલ્ર તેના પ્રાણ નોકળતા નથી; તેથી તેને વારંવાર ઉપર લઈ જઈને નીચે ફેંકવામાં આવે છે. (૨૮) જે બ્રાહ્મણ કે બ્રાહ્મણી અથવા દ્રતપાલન કરતી અન્ય કોઈ પણ વ્યક્તિ પ્રમાદને લીધે મધપાન કરે છે તથા જે ક્ષત્રિય કે વૈશ્ય સોમપાન” કરે છે તેમને યમદૂતો અયઃપાન નામના નરકમાં લઈ જાય છે અને તેમની છાતી પર પગ મૂકીને તેમના મોઢામાં આગમાં ઓગાળેલું લોઢું નાખે છે. (ર૯) જે મનુષ્ધ આ લોકમાં (પોતે) નિમ્ન કક્ષાનો હોવા છતાં પદ્મ પોતાને મોટો (ઉત્ષ્ટ) માને છે અને તેને લીધે જન્મ, તપ, વિદ્યા, આચાર, વર્જ કે આશ્રમમાં પોત!નાથી જેઓ મોટા હોય તેમનો વિશેષ સત્કાર કરતો નથી તે જીવતો ડોવા છતાં પણ મરેલા જેવો છે. તેને તેના મર્યા પછી ક્ષારકર્દમ નામના નરકમાં ઊંધા માથે નાખવામાં આવે છે અને ત્યાં તેણે અત્યંત પીડાઓ ભોગવવી પડે છે. (૩૦) જે મનુષ્યો આ લોકમાં નરમેધયજ્ઞ વગેરે વડે ભૈરવ, યક્ષો, રાક્ષસો વગેરેનું યજન કરે છે અને જે સીઓ પશુઓની જેમ પુરુષોને ભરખી જાય છે તેમને, પશુઓની જેમ મારવામાં આવેલા તે પુરુષો યમલોકમાં રાયસો થઈ જાત-જાતની યાતનાઓ આપે છે અને રક્ષોગણભોજન નામના નરકમાં કસાઈઓની જેમ કુહાડીથી કાપી કાપીને તેમનું. લોહી પીએ છે; તથા તે માંસભક્ષી પુરુષો આ લોકમાં જે રીતે તેમના માંસનું ભક્ષણ કરીને આનંદિત થતા હતા તે જ રીતે તેઓ પલ્ર તેમનું રક્તપાન કરે છે અને આનંદિત થઈને નાચગાન કરે છે. (૩૧) જે લોકો આ લોકમાં વન કે ગામના નિર્દોષ જીવોને — કે જે બધાય પોતાના પ્રાણ જાળવી રાખવા ઇચ્છતા હોય છે તેમને જાત-જાતની યુક્તિઓથી કોસલાવીને પોતાની પાસે બોલાવી લે છે અને પછી કાંટાઓથી વીંધીને અથવા દોરડાથી બાંધીને ખેલ કરાવતા રહીને જાતજાતની પીડાઓ આપે છે તેમને પણ તેમના મર્યા પછી યમયાતનાઓ જોગવવાના સમયે શૂલપ્રોત નામના નરકમાં શૂળોથી વીંધવામાં આવે છે. તે સમયે તેમને જ્યારે ભુખ-તરસ સતાવે છે અને કંક, શ્રટેર વગેરે તીક્ણ ચાંચોવાળાં ભયંકર નારકીય પક્ષીઓ ચટકા ભરવા લાગે છે ત્યારે તેમને પોતે કરેલાં બધાં પાપ યાદ આવી જાય છે. (૩૨) ૧. પ્રા. પા. - પુમાનતસ્તેષાં નિસ્ષ 1 ૨. પ્ર. પા. - યહત્વહાત્મસમ્બાવનેન ? ૩. પ્રા. યા. - સ્વસિો નૃપશૂન્‌ 1 ૪. પ્રા. પા. - ઈટ ૫. ક. પા. - ઘાર્ય્યાસૃ૬ !

  • ક્ષત્રિયો તેમ જ વેશ્યો માટે શાર્માં સોમપાનનો નિષેધ (મનાઈ) છે. અબર૬] પાંચમો સ્કન્ધ 567 યે ત્વિહ ભૂતાન્યુદ્ેજયન્તિ નરા ઉલ્બણસ્વભાવા યથા દન્દશૂકાસ્તેડપિ પ્રેત્ય નરકે દન્દશૂકાખ્યે નિપતત્તિ યત્ર નૃપ દન્દશૂકાઃ પઞ્ચમુખાઃ સમમુખા ઉપસૃત્ય’ ગ્રસન્તિ યથા બિલેશયાન્‌ 1 ૩૩॥ યે ત્વિહ વા અન્ધાવટકુસૂલગુહાદિષુ ભૂતાનિ નિરુન્ધન્તિ તથાડમુત્ર તેષ્વેવોપવેશ્ય સગરેણ વહ્િના ધૂમેન નિરુન્ધન્તિ | ૩૪। યસ્ત્વિહ વા અતિથીનભ્યાગતાન્‌ વા ગૃહપતિરસકૃદુપગતમન્યુર્દિધક્ષુરિવ પાપેન ચક્ષુષા નિરીક્ષતે તસ્ય ચાપિ નિરયે પાપદેષ્ટેરક્ષિણી વજતુણ્ડાચે ગૃધ્રાઃ કફકાકવટાદયઃ પ્રસહ્યોરબલાદુત્પાટયન્તિ ॥ ૩૫॥ યસ્ત્વિડ વા આઢ્યાભિમતિરહડકૃતિસ્તિર્યક- પ્રેક્ષણઃ સર્વતોડભિવિશક્રી૨ અર્થવ્યયનાશ- ચિન્તયા પરિશુષ્યમાણહૃદયવદનો નિર્વૃતિમનવગતો ગ્રહ ઇવાર્થમભિરક્ષતિ? સ ચાપિ પ્રેત્ય તદુત્પાદનોત્કર્ષણસંરક્ષણશમલગ્રહઃ સૂચીમુખે નરકે નિપતતિ યત્ર હ વિત્તગ્રહચ પાપપુરુષં ધર્મરાજપુરુષા વાયકા ઇવ સર્વતોડડગેષુ સૂત્રેઃ પરિવયન્તિ ॥ ૩૬॥ એવંવિધા નરકા યમાલયે સન્તિ શતશઃ* સહસ્રશસ્તેષુ સર્વેષુ ચ સર્વ એવાધર્મવર્તિનો યે કેચિદિહોદિતા અનુદિતાશ્ચાવનિપતે પર્યાયેણ વિશન્તિ તથૈવ ધર્માનુવર્તિન ઇતરત્ર ઇહ તુ પુનર્ભવે ત ઉભયશેષાભ્યાં નિવિશન્તિ ॥ ૩૭॥ નિવૃત્તિલક્ષણમાર્ગ આદાવેવ વ્યાખ્યાતઃ | એતાવાનેવાણ્ડકોશો યશ્ચતુર્દશધા પુરાણેષુ વિકલ્પિત ઉપગીયતે યત્તદ્ગવતો નારાયણસ્ય સાક્ષાન્મહા- પુરુષસ્ય સ્થવિષ્ઠં રૂપમાત્મમાયાગુણમયમનુવર્ણિત“- માદંતઃ પઠતિ શૃણોતિ શ્રાવવતિ સ ઉપગેયં ભગવતઃ પરમાત્મનોડગ્રાહ્યમપિ શ્રદ્ધાભક્તિવિશુદ્ધ- બુદ્ધિવેદ ॥ ૩૮॥ હે રાજન્‌! આ લોકમાં સર્પો જેવા ઉગ્ર સ્વભાવવાળા જે મનુષ્યો બીજા જીવોને પીડા પહોંચાડે છે તેઓ મર્યા પછી દેદશૂક નામના નરકમાં પડે છે. ત્યાં પાંઃ સાત-સાત મોઢાવાળા સર્પો તેમની પાસે આવીને તેમને ઉદરોની જેમ ગળી જાય છે. (૩૩) જે મનુષ્ય આ લોકમાં બીજાં પ્રાણીઓને અંધારી ખીણો, કોઠાઓ કે ગુફાઓમાં નાખી રાખે છે તેમને પરલોકમાં યમદ્તો તેવાં જ સ્થાનોમાં નાખી રાખીને ઝેરી આગના ધુમાડામાં ગુંગળાવી મારે છે. તેથી આ નરકને અવટનિરોધન કહે છે. (૩૪) જે ગૃહસ્થ પોતાના ઘરે આવેલા અતિથિઓ-અભ્યાગતો પ્રત્યે વારંવાર ક્રોધે ભરાઈને એવી કુટિલ દષ્ટિથી જુએ છે કે જાણે તે તેમને ભસ્મ કરી દેશે, તે જ્યારે નરકમાં જાય છે ત્યારે તેની પાપદષ્ટિવાળી તે આંખોને ગીધો, કંક, કાગડા,બટેર વગેરે વજ જેવી કઠોર ચાંચોવાળાં પક્ષીઓ જબરદસ્તીથી કાઢી લે છે. આ નરકને પર્યાવર્તન કહે છે. (૩૫) “ય જે મનુષ્ય આ લોકમાં પોતાને મોટો ધનવાન સમજીને અભિમાનને લીધે સૌને વાંકી નજરે જુએ છે અને સૌના પર સંદેહ રાખે છે, જેમનાં હૃદય અને મુખ ધનસંપત્તિના વ્યય અને નાશની ચિંતાને લીધે શોષાયેલાં રહે છે અને તેથી જરા પણ સુખચેન નહીં પામીને યક્ષની જેમ ધનનું રક્ષણ કરવામાં જ પ્રવૃત્ત રહે છે તથા જે ધનના ઉપાર્જન માટે, તેમાં વધારો કરવા માટે અને તેને સાચવવા માટે જાતજાતનાં પાપ કરતો રહે છે તે નરાધમ મૃત્યુ પામ્યા પછી સૂચીમુખ નામના નરકમાં પડે છે. ત્માં યમરાજના દૂતો તે અર્થપિશાચ પાપાત્માનાં બધાં અંગોને દરજીઓની જેમ સોથ-દોરાથી સીવે છે. (૩૬) હે રાજન્‌! યમલોકમાં આ જ પ્રકારનાં સેંકડો-હજારો નરક છે. એ પૈકીનાં જેમનો અહીં ઉલ્લેખ થયો છે અને જેમના વિશે કશું કહેવામાં આવ્યું નથી તે બધાં (નરકો)માં બધા અધર્મ પરાથણ જીવો પોતાનાં કર્મો અનુસાર ક્રમાનુસાર જાય છે. આ જ પ્રમાશે ધર્માત્મા મનુષ્યો સ્વર્ગ વગેરે લોકોમાં જાય છે. આ પ્રમાણે નરક અને સ્વર્ગના ભોગથી જ્યારે તેમનાં મોટા ભાગનાં પાપો અને પુણ્યો ક્ષીણ થઈ જાય છે ત્યારે બાકી બચેલાં પુણ્ય- પાપરૂપી કર્મોને લીધે તેઓ આ જ લોકમાં ફરીથી જન્મ લેવા માટે પાછા આવે છે. (૩૭) આ ધર્મ અને અધર્મ - બંનેથી વિલક્ષણ એવો જે નિવૃત્તિ- માર્ગ છે તેનું તો પહેલાં જ (બીજા સ્કંધમાં) વર્ણન થઈ ગયું છે. પુરાલ્રોમાં જેમનું ચૌદ ભુવનો તરીકે વર્ણન કરવામાં આવ્યું છે તે બ્રહ્માંડ કોશ આટલો જ છે. સાક્ષાત્‌ પરમપુરુષ શ્રીનારાયણનું પોતાની માયાના ગુલોથી યુક્ત આ અત્યંત સ્થૂળ સ્વરૂપ છે. આનું વર્લન મેં તમને કહી સંભળાવ્યું. ૧. પ્રા. પા. - ઉપશ્લિષ્ય । ૨. મા. પા. - વક્તુકડા 1 3. પ્રા. પ. પ્રા. પા. - પા. - સર્વતઃ શક્ટી વ્યયનાશચિન્તયા ! ૪. પ્રા. પા. — વમતિરક્ષતિ | વ્ર્યણસમલગ્રહઃ ! ૬. પ્રા. પા. - તગ્રહલ । ૭. પ્રા. પા. - શતસહસશઃ | ૮. પ્રા. પા. - વગુલમનુવર્ષિત૦ ! કકક શ્રીમદભાગવત [અ૦ ૨૯ શ્રુત્વા સ્થૂલ તથા સૂક્ષ્મ રૂપ ભગવતો યતિઃ | સ્થૂલે નિર્જિતમાત્માનં શનૈઃ સૂક્ષ્મ ધિયા નવેદિતિ ॥ ૩૯॥ ભૂદ્ીપવર્ષસરિદદ્રિનભઃસમુદ્ર- પાતાલદિડ્નરકભાગણલોકસંસ્થા 1 ગીતા મયા તવ નૃપાતકુતમીશ્વરસ્ય સ્થૂલ વપુઃ સકલજીવનિકાયધામ || ૪૦॥ ઘરમાત્મઃ ભગવાનનું ઉપનિષદોમાં વર્છાવાયેલું નિર્ગુણ સ્વરૂપ જોકે મન-બુદ્ધિની પહોંચની બહાર છે, તોપલ્ય જે મનુષ્ય (તેમના) આ સ્થૂળ રૂપનું વર્ણન આદરપૂર્વક વાંચે છે, સાંભળે છે કે સંભળાવે છે તેની બુદ્ધિ શ્રદ્ધા અને ભક્તિને કારે શુદ્ધ થઈ જાય છે અને તે ભગવાનના તે સૂક્ષ્મ રૂપનો પણ અનુભવ કરી શકે છે. (૩૮) યતિજનોએ ભગવાનનાં સ્થૂળ અને સૂક્મ - બંને પ્રકારનાં રૂપોનું શ્રવણ કરીને પહેલાં ચિત્તને સ્થૂળ રૂપમાં ક્થિર કરવું જોઈએ અને પછી ધીરે ધૌરે ચિત્તને ત્યાંથી હટાવીને સૂક્મ રૂપમાં જોડી દેવું જોઈએ. (૩૯) હે પરીક્ષિત! મેં તમારી આગળ પૃથ્વી, તેની અંતર્ગત હ્ીપો, વર્ષો (દેશો), નદીઓ, પર્વતો, આકાશ, સમુદ્રો, પાતાળ (વગેરે લોક), દિશા, નરકો, જ્યોર્તિંગણ અને લોકો (ભુવનો)ની સ્થિતિનું. વર્શન ક્યું. આ જ ભગવાનનું અતિઅદ્દભુત સ્થૂળ રૂપ છે, કે જે સમસ્ત જીવસમુદાયોનો આશ્રય છે. (૪૦) ક્ત્કઝૂગ્તન ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે વૈયાસિકયામષ્ટાદશસાહર્ટ્યાં પારમહંસ્યાં સંહિતાવાં પઞ્ચમસ્કન્ધે નરકાનુવર્ણતં નામ ષડવિંશોડધ્યાયઃ ॥ ૨૬।/ પાંચમા સ્કંધ-અંતર્ગત નરક-અનુવર્ણન નામનો છવ્વીસમો અધ્યાય સમાપ્ત.