જ - “ ચોથો અઘ્યાય શ્ાષભદેવજીનું રાજ્શાસન કંછુક ઉવાચ શ્રીશુકદેવજી કહે છે - હે રાજન્! નાલિપુત્રનાં અંગો અથ હ તમુત્ત્પવાભિવ્યજ્યમાન- | ”મથી જ ભગવાન વિષ્જુનાં વજ-અંફુશ વગેરે ચિક્ોથી ભગવલ્લક્ષણ જસામ્યોપશયવેરાગ્પૈશ્ર્યમહા- | વકત કાં; સમતા, શાંતિ વૈરાગ્ય, એશ્ર્ય વગેરે વિભૂતિભિરનુદિનમેધમાનાનુભાવં પ્રકૃતયઃ પ્રજા બ્રાહ્મણા દેવતાશ્ચાવનિતલસમવનાર્યાતિતરાં જગૃધુઃ ॥૧।! તસ્ય હ વા ઇત્થં વર્ષ્મણા વરીયસા બૃહચ્છલોકેન ચૌજસા બલેન શ્રિયા યશસા વીર્ય- શૌર્યાભ્યાં ચ પિતા ત્દષભ ઇતીદં નામ ચકાર ॥ ૨ તસ્યર્ય હીન્દ્રઃ સ્પર્ધમાનો ભગવાન્ વર્ષે ન વવર્ષ તદવધાર્ય ભગવાનૃષભદેવો યોગેશ્ચરઃ પ્રહસ્યાત્મયોગમાયયા? સ્વવર્ષમજનાભં નામાભ્ય- વર્ષત્ ॥ ૩॥ નાભિસ્તુ યથાડભિલષિતં સુપ્રજરત્વ- મવરુધ્યાતિપ્રમોદભરવિદ્ધલો ગદગદાક્ષરયા ગિસાસ્વૈરં ગૃહીતનરલોકસધર્મ“ ભગવન્તં પુરાણપુરુષં માયા- વિલસિતમતિર્વત્સ તાતેતિ સાનુરાગમુપલાલયન્ પરાં નિવૃંતિમુપગતઃ ॥ ૪॥ વિદિતાનુરાગમાપૌરપ્રકૃતિ જનપદો રાજા નાભિરાત્મજં સમયસેતુરક્ષાયામભિષિચ્ય બ્રાહ્મણે- ષૂપનિધાય સહ” મેરદેવ્યા વિશાલાયાં પ્રસન્નનિપુણેન મહાવિભૂતિઓને કારણે તેમનો પ્રભાવ દિવસે-દિવસે વધતો જતો હતો. આ જોઈને મંત્રી વગેરે પ્રકૃતિવર્ગ, પ્રજા, બ્રાકષલ્રો અને દેવતાઓને એવી પ્રબળ અભિલાષા થવા લાગી કે ત્નષભદેવજી જ પૃથ્વીનું શાસન કરે. (૧) તેમનું સુંદર અને સુડોળ શરીર, વિપુલ કીર્તિ, તેજ, બળ, એશ્વર્ય, યશ, પરાક્રમ, શૂરવીરતા વગેરે ગુદ્રોને કારણે મહારાજ નાભિએ તેમનું નામ “શ્ષભ’ (શ્રેષ્ઠ) રાખ્યું.(૨) એક વાર ભગવાન ઇન્દ્રે ઈર્પ્ધવશ તેમના રાજ્યમાં વૃષ્રિ કરી નહીં. ત્યારે યોગેશ્વર ભગવાન શ્કપભે ઇન્દ્રની મૂર્ખતા પર હસતાં હસતાં પોતાની યોગમાયાન! પ્રભાવથી પોતાના વર્ષ (અર્થાત્ રાષ્ટ્ર) અજનાભ-ખંડમાં ખૂબ પાણી વરસાવ્યું. (૩) મહારાજ નાભિ પોતાની ઇચ્છા મુજબ શ્રેષ્ઠ પુત્ર પામીને અત્યંત આનંદમગ્ન થઈ ગયા અને પોતાની જ ઇચ્છાથી મનુષ્ષશરીર ધારણ કરનારા પુરાણપુરુષ શ્રીહરિનું સપ્રેમ લાલનપાલન કરતાં કરતાં, તેમના જ લીલાવિલાસથી મુગ્ધ થઈને ‘વત્સ! તાત!’ એમ ગદગદ વણીમાં કહેતા અત્યંત સુખ અનુભવવા લાગ્યા. (૪) જ્યારે તેમણે જોયું કે મંત્રીમંડળ, નાગરિકો અને રાષ્ટ્રની પ્રજા કષભદેવને ઘણો પ્રેમ કરે છે ત્યારે તેમલે ધર્મ-. ૧. પ્રાચીન પ્રતમાં “શ્રીશુક ઉવાચ” પાઠ નથી. ૨. પ્રા. પા, - વાતાશનાનાં ! ૩. પ્રાચીન પ્રતમાં “શ્રીશુક ઉવાચ’ પાઠ નથી. ૪. પ્રા. પ. - સૌમ્યોપશમ૦ । પ. પ્રા. પા. - બ્રાલશાદેવતાઝ | ૬. પ્રા. પા. - યસ્ય । ૭. પ્રા. પા. - પ્રેમમાયયા વર્ષમજનાભં । ૮. પ્રા. પા. -નરલોકસાધર્મ્ય ! ૯. પ્રા. પા. - સહ દેવ્યા ! અ૦૪] પાંચમો સ્કન્ધ 481 તપસા સમાધિયોગેન નરનારાયણાખ્યં ભગવત્તં વાસુદેવમુપાસીનઃ કાલેન! તન્મહિમાનમવાપ ॥ ૫॥। યસ્યચ હ પાણ્ડવેય શ્લોકાવુદાહરન્તિ - કો” નુ તત્કર્મ રાજર્ષેનાભેરન્વાચરેત્પુમાન્ ! અપત્યતામગાદ્ યસ્ય હરિઃ શુદ્ધેન કર્મણા | ૬॥ બ્રહ્મ્યોડન્યઃ કુતો નાભે્વિપ્રા મદ્રલપૂજિતાઃ । યસ્ય બર્હિષિ યજ્ઞેશ દર્શયામાસુરોજસા | ૭॥ અથહ ભગવાનૃષભદેવઃ સ્વવર્ષ કર્મક્ષેત્રમનુ- મન્યમાનઃ પ્રદર્શિતગુરુકુલવાસો લબ્ધવરેર્ગુરુભિરનુજ્ઞાતો ગૃહમેધિનાં પ્ધર્માનનુશિક્ષમાણો જયન્યામિન્દ્રદત્તાયામુભય- લક્ષણંકર્મસમામ્નાયામ્નાતમભિયુઝન્ઞાત્મજાનામાત્મ- સમાનાનાંચ શતં જનયામાસ 1૮ યેષાં? ખલુ મહાયોગી ભરતો જ્ેષ્ઠઃ શ્રેષ્ઠગુણ આસીદ્ વેનેદં વર્ષ ભારતમિતિ વ્યપદિશત્તિ ॥ ૯॥ તમનુ કુશાવર્ત ઇલાવર્તો બ્રહ્માવર્તો મલયઃ કેતુર્ભદ્રસેન ઇન્દ્રસ્પૃગ્વિદર્ભઃ કીકટ ઇતિ નવ નવતિપ્રધાનાઃ 1૧૦॥ કવિર્હરિરન્તરિક્ષઃ પ્રબુદ્ધઃ પિપ્પલાયનઃ 1 આવિહેત્રોડથ દુમિલશ્ચમસઃ/ કરભાજનઃ ॥। ૧૧॥ ઇતિ ભાગવતધર્મદર્શના નવ મહાભાગવતાસ્તેષાં સુચરિતં ભગવર્ન્માહેમોપબૃંહિતંહ વસુદેવ- નારદસંવાદમુપશમાયનમુપર્ષિદર્ષયિષયામઃ૫૦ ॥ ૧૨॥ યવીયાંસ એકાશીતિર્જાયન્તેયાઃ પપિતુરાદેશકરા મહાશાલીના મહાશ્રોત્રિયા યશશીલાઃ કર્મવિશુદ્ધા’૧ બ્રાહ્મણા બભૂવુઃ | ૧૩॥॥ મર્યાદાના રક્ષણ માટે તેમનો રાજ્યાભિષેક કરીને બ્રાહ્મણોની દેખરેખ હેઠળ છોડી દીધા; અને પોતે પોતાની પત્ની મેરુદેવી સહિત બદરિકાશ્રમમાં ચાલ્યા ગયા. ત્યાં અહિંસાવૃત્તથી, જેનાથી કોઈને ઉઢંગ ન થાય તેવી કૌશલપૂર્ણ તપસ્યા અને સમાધિયોગ વડે ભગવાન વાસુદેવના નર-નારાયણરૂપની આરાધના કરતાં કરતાં, સમય આવ્યો ત્યારે તેમના જ સ્વરૂપમાં લીન થઈ ગયા. (૫) હે પાંડુનંદન! રાજા નાભિ વિશે આ લોકોક્તિ પ્રસિદ્ધ છે- “રાજર્ષિ નાભિનાં ઉદાર કર્મોનું આચરણ બીજો કયો પુરુષ કરી શકે? — કે જેમનાં શુદ્ધ કર્મોથી સંતુષ્ટ થઈને સાક્ષાત્ શ્રીહરિ તેમના પુત્ર થથા હતા. (૬) મહારાજ નાભિ જેવો બ્રાહ્મણભક્ત પણ કોલ્ર હોઈ શકે? - કે જેમનોદાં [રેથી સંતુષટથયેલા બ્રાહ્મણોએ પોતાના મંત્રભળથી તેમને યશશાળામાં સાક્ષાત્ શ્રીવિપ્ણુ ભગવાનનાં દર્શન કરાવ્યાં,’ (૭) ભગવાન શ્શષભદેવે પોતાના દેશ અજનાભ-ખંડને કર્મભૂમિ માનીને લોક્સંગ્રહ (અર્યાત્ લોકકલ્યાણ) માટે પોડાક સમથ માટે ગુરુકુળમાં વાસ કર્યો. ગુરુદેવને યથાયોગ્ય દક્ષિણા આપીને ગૃહસ્થીમાં પ્રવેશવા માટે તેમની આજ્ઞા મેળવી, પછી લોકોને ગૃહસ્થધર્મનો બોધ કરાવવા માટે તેમણે દેવરાજ ઇન્દ્રે આપેલી તેમની પુત્રી જયન્તી સાથે લગ્ન કર્યું તથા શ્રુતિગત અને સ્મૃતિગત - બંને પ્રકારનાં શાસ્માં ઉપદેશ કરેલાં કર્મોનું આચરણ કરતા રહીને તેના ગર્ભથી પોતાના જેવા જ ગુણોવાળા સો પુત્રો ઉત્પન્ન કર્યા. (૮) તેમાંથી મહાયોગી ભરતજી સૌથી મોટા અને સૌથી અધિક ગુશવાન હતા. તેમના જ નામથી લોકો આ અજનાભ-ખંડને “ભારતવર્ષ’ કહેવા લાગ્યા. (૯) તેમનાથી નાના કુશાવર્ત, ઉલાવર્ત, બ્રહ્ાવર્ત, મલય, કેતુ, ભદ્રસેન, ઇન્દ્સ્પૃક્, વિદર્ભ અને કીકટ - આ નવ રાજકુમારો બાકીના નેવું ભાઈઓથી મોટા અને શ્રેષ્ઠ હતા. (૧૦) તેમનાથી નાના કવે, હરિ, અંતરિશ, પ્રબુદ્ધ, પિપ્પલાયન, આવિર્હોત્ર, દુમિલ, ચમસ અને કરભાજન - આ નવ રાજકુમારો ભાગવત ધર્મનો પ્રચાર કરનારા ભગવદ્ભક્તો હતા. ભગવાનના મહિમાથી માહિમાન્વિત અને પરમ શાંતિથી પૂર્ણ તેમનું પવિત્ર ચરિત્ર અમે નારદ-વસુદેવ-સંવાદના પ્રસંગ પછી આગળ ઉપર [અગિયારમાં સ્કંધમાં) કહીશું. (૧૧-૧૨) તેમનાથી નાના જયન્તીના એકયાશી પુત્રો પિતાની આજ્ઞાનું પાલન કરનારા, અતિ વિનમ્ર, મહાન વેદ અને નિરંતર યજ્ઞો કરનારા હતા. ૧. પ્રા. પા. - કાલે તન્મહિમા૦ | ર. પ્રા. પા. - યત્ર ! ૩. પ્રા. પા. - કસ્તત્કર્મ | ૪. પ્રાચીન પ્રતમાં “અથ હ’ પાઠ નથી. પ. પ્રા. પા. - ભગવાનૃષભઃ સ્૧૦ | ૬. પ્રાચીન પ્રતમાં ‘૦મ્નાત’ પાઠ ખંડિત છે. ૭. પ્રા. પા. - એપાં | ૮. પ્રા. પા. - દ્રવિડશ્રમસઃ ! ૪. પ્રાચીન પ્રતમાં ‘ભગવન્મહિમોપલૂંહિતં’ પાઠ નથી. ૧૦. પ્રા. પા. - ત્યુપશષેન સમુપરિષ્ટહ૦ ! ૧૧. પ્રા. પા. - કર્નશુદ્ા ! 482 શ્રીમદભાગવત [અ૦૪ ભગવાનૃષભસઝ્શ આત્મતત્ત્રઃ સ્વયં નિત્યનિવૃત્તાનર્થપરમ્પરઃ કેવલાનન્દાનુભવચે ઈશ્વર એવ વિપરીતવત્કર્માણ્યારભમાણઃ કાલેનાનુગતં ધર્મમાચરણેનોપશિક્ષયન્નતદ્રિદાં સમ ઉપશાન્તો મૈત્રઃ કારુણિકો ધર્માર્થયશ-પ્રજાનન્દામૃતાવરોધેન ગૃહેષુ લોકં નિયમયત્ |૧૪॥। યદ્યચ્છીર્ષણ્યાચરિતં તત્તદનુવર્તતે લોકઃ ॥૧૫॥ યદ્યપિ સ્વવિદિતં સકલધર્મ” બ્રાહ્મં ગુદ્યં બ્રાહ્મણર્દર્શિતમાર્ગેણ સામાદિભિરુપાયૈર્જનતામનુશશાસ ॥૧૬॥ દ્રવ્દદેશકાલવયઃ્રદ્ધર્ત્વિગ્વિવિધોદદેશોપચિતેઃ સર્વેરપિ ક્રતુભિર્યથોપદેશ “ શતકૃત્વ ઇયાજ ।૧૭॥ ભગવતર્ષભેણ” પરિરક્ષ્યમાણ એતસ્મિન્ વર્ષે ન કશ્ચન પુરુષો વાગ્છત્યવિધમાન- મિવાત્મનોડન્યસ્માત્કથઞ્ચન કિમપિ કર્હિચિદવેક્ષતે ભર્તર્યનુસવનં વિજૃમ્મિતસ્નેહાતિશયમન્તરેણ* ॥૧૮।। સ કદાચિદટમાનો ભગવાનૃષભો બ્રહ્માવર્તગતો બ્રહ્મર્ષિપ્રવરસભાયાં પ્રજાનાં નિશામયન્તીનામાત્મજાનવહિતાત્મનઃ પ્રશ્રયપ્રણય- ભરસુયત્ત્રિતાનપ્યુપશિક્ષયન્નિતિ” હોવાચ || ૧૯।॥। તેઓ પુશ્યકર્માનું અનુષ્ઠાન કરવાથી શુદ્ધ થઈને બ્રાહ્મણ થઈ ગયા હતા. (૧૩) ભગવાન ત્દષભદેવ, જોકે પરમ સ્વતંત્ર હોવાને કારણે પોતે સદૈવ બધા પ્રકારના અનર્થોની પરંપરાથી રહિત, કેવળ આનંદ-અનુભવ-સ્વરૂપ અને સાક્ષાત્ ઈશ્વર જ હતા, તોપણ અજ્ઞાનીઓની જેમ કર્મો કરતા રહીને તેમણે સમય અનુસાર પ્રાપ્ત ધર્મનું આચરણ કરીને, તેનું. તત્ત્વ નહીં જાણનારા લોકોને તેનો બોધ આપ્યો. સાથોસાથ સમ, શાન્ત, સુકદ અને કરુણામય રહીને ધર્મ, અર્થ, યશ, સંતાન, ભોગ-સુખ અને મોક્ષનો સંગ્રહ કરતાં કરતાં લોકોને ગૃહસ્થાશ્રમમાં નિયમબદ્ધ બનાવ્યા. (૧૪) મહાપુરુષો જેવું- જેવું આચરણ કરે છે, બીજા લોકો તેનું જ અનુકરણ કરે. છે. (૧૫) જોકે તેઓ બધા જ ધર્મોના સારરૂપ વેદના ગૂઢ રહસ્યને જાણતા હતા, તોપણ બ્રાહ્મણોએ બતાવેલી વિધિથી, સામ-દામ વગેરે નીતિ અનુસાર જ પ્રજાનું પાલન કરતા હતા. (૧૬) તેમણે શાસ્ત્રો અને બ્રાહ્મણોના ઉપદેશ અનુસાર ભિન્ન-ભિન્ન દેવતાઓના ઉદેશ્યથી દ્રવ્ય, દેશ, કાળ, આયુષ્ય, શ્રદ્ધા, ક્ત્વિજ વગેરેથી સુસંપન્ન બધા જ પ્રકારના સો-સો યજ્ઞો કર્યા. (૧૭) ભગવાન ત્દષભદેવના શાસનકાળમાં તમામ પ્રજાજનો પોતાને માટે, કોઈની પણ પાસેથી, પોતાના પ્રભુ પ્રત્યે દિવસે-દિવસે વધતા જતા અનુરાગ સિવાય અન્ય કોઈ વસ્તુની ક્યારેય ઇચ્છા કરતા ન હતા. એટલું જ નહીં, પ્રભુ સિવાય કોઈ પદાર્થ વસ્તુ તરફ દષ્ટિપાત પજ્ન કરતા ન હતા. (૧૮) એક વાર ભગવાન ત્કષભદેવ ફરતા ફરતા બ્રહ્માવર્ત દેશમાં જઈ પહોંચ્યા. ત્યાં મોટા-મોટા બ્રહ્મર્ષિઓની સભામાં તેમણે પ્રજાની સામે જ, પોતાના સમાહિત-ચિત્તવાળા તથા વિનય અને પ્રેમના ભારથી સુસંયત પુત્રોને ઉપદેશ આપવા માટે આ પ્રમાણે કહ્યું. (૧૯) —ક્ડ ઇતિ શ્રીમદ્વાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં પગ્ચમસ્કન્ધે ચતુર્થોડધ્યાયઃ ॥ ૪॥ પાંચમા સ્કંધ-અંતર્ગત ચોથો અધ્યાય સમાપ્ત.
શ્ાષભદેવજીનું રાજ્શાસન
ત્રષભદેવજીનો પોતાના પુત્રોને ઉપદેશ આપવો અને પોતે અવધૂતવૃત્તિ ગ્રહણ કરવી Devanāgarī Gujarati Roman
🎧 Open in YouTube app for background play on walks
Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.