Śrīmad Bhāgavatam

રાજા નાભિનું ચરિત્ર

શ્ાષભદેવજીનું રાજ્શાસન
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

« ત્રીજો અધ્યાય રાજા નાભિનું ચરિત્ર શ્રીશુક ઉવાચ’ નાભિરપત્યકામોડપ્રજયા મેરુદેવ્યા ભગવન્તં યશપુરુષમર્વાહિતાત્માડયજત૨ ॥ ૧॥ તસ્ય”હવાવ શ્રદ્ધદા વિશુદ્રભાવેન પ્રવર્ગ્વેષુ. પ્રચરત્સુ દ્રવ્યદેશકાલમન્ત્રર્ત્વિગ્દક્ષિણા- વિધાનયોગોપપત્ત્યા દુરધિગમોડપિ ભગવાન્‌ ભાગવતવાત્સલ્યતયા સુપ્રતીક આત્માન- મપરાજિતંનિજજનાભિપ્રેતાર્થવિધિત્સયા* ગૃહીતહૃદયો હૃદયદ્નમં મનોનયનાનન્દનાવયવા- ભિરામમાવિશ્વકાર ॥ ર॥ અથ હ તમાવિષ્કૃતભુજયુગલદ્રયં ‘હિરણ્મયં પુરુષવિશેષ કપિશકૌશેયામ્બરધરમુરસિ વિલસચ્છ્વી- વત્સલલામં દરવરવનરુહવનમાલાચ્છૂર્યમૃતમણિ- ગદાદિભિસુપલક્ષિતં સ્ફુટકિરણપ્રવરમુકુટકુણ્ડલકટક- કટિસૂત્રહારકેયૂરનૂપુરાદ્યન્ભૂષણવિભૂષિતમૃત્વિક- સદસ્યગૃહપતયોડધના ઇવોત્તમધનમુપલભ્ય સબહુ- માનમર્હણેનાવનતશીર્ષાણ ઉપતસ્થુઃ || ૩॥ યજતઃ સસિ% ઊચુઃ” અર્હસિ મુહુરર્હત્તમાર્હણમસ્માકમનુપથાનાં નમો નમઇત્યેતાવત્સદુપશિક્ષિતં કોડર્હતિ પુમાન્‌પ્રકૃતિગુણ- વ્યતિકરમતિરનીશ ઈશ્વરસ્ય* પરસ્ય પ્રકૃતિપુરુષયો- રર્વાક્તનાભિર્નામરૂપાકૃતિભી રૂપનિરૂપણપ્‌ ॥ ૪॥ સકલજનનિકાયવૃજિર્નાનેરસનશિવતમપ્રવરગુણ- ગશૈકદેશકથનાદંતે ॥ ૫॥। પરિજનાનુરાગવિરચિત- શ્રીશુકદેવજી કહે છે - હે રાજન્‌! આગ્નીધ્રના પુત્ર નાભિને કોઈ સંતાન ન હતું, તેથી તેમણે પોતાની પત્ની મેરુદેવીની સાથે, પુત્રની કામનાથી ભગવાન યશપુરુપનું એકાગ્રતાપૂર્વક યજન કર્યું. (૧) જોકે સુંદર અંગોવાળા શ્રીભગવાન દ્રવ્ય, દેશ, કાળ, મંત્ર, ત્દત્વિજ, દક્ષિણા અને વિધિ - યજ્ઞનાં આ સાધનોથી સહજપણે મળતા નથી, તોપણ તેઓ ભક્તો પર કૃપા તો કરે જ છે. તેથી મહારાજ નાભિએ જ્યારે શ્રદ્ધાપૂર્વક વિશુદ્ધભાવે તેમની આરાધના કરી ત્યારે ભગવાનનું ચિત્ત પોતાના ભક્તનું અભીષ્ટ કાર્ય કરવા માટે ઉત્સુક થઈ ગયું. જોકે તેમનું સ્વરૂપ સર્વથા સ્વતંત્ર છે. તોપણ તેમણે ગ્રવર્ગ્ય-કર્મનું અનુષ્ઠાન થતી વેળાએ તે સ્વરૂપને, મન અને નેત્રોને આનંદ આપતાં અવયવોવાળી અંતિ સુંદર ફદયાકર્ષક મૂર્તિમાં પ્રગટ કર્યું. (૨) તેમના શ્રીઅંગ પર રેશમી પીતાંબર હતું; વક્ષસસ્થળ પર સુમનોહર શ્રીવત્સનું ચિદ્ધ સુશોભિત હતું; ભુજાઓમાં શંખ, ચક, ગદા અને પદ્મ તથા ગળામાં વનમાળા અને કૌસ્તુભમણ્વિની શોભા હતી. સમગ્ર શરીર અંગ-પ્રત્યંગની કાન્તિને વધારનારાં કિરણ સમૂહથી પુક્ત હતું. મુગટ, કુંડળ, કંકણ, કટિમેખલા, હાર, બાજુબંધ,નૂપુર વગેરે આભૂપત્રોથી વિભૂષિત હતું. આવા પરમ તેજસ્વી, ચત્‌ર્ભુજ-મૂર્તિ પુરુષવિશેષને પ્રગટ થયેલા જોઈને ત&ત્વિજ, સદસ્ય, યજમાન વગેરે તમામ લોકો એવા આહ્વાદિત થયા કે જેમ નિર્ધન મનુષ્ય અપાર ધનરાશિ મેળવીને ખુશીથી ફલ્યો સમાતો નથી. પછી બધાએ માથું નમાવીને અત્યંત આદરપૂર્વક અર્ધ્ય વડે પ્રભુની પુજા કરી અને ત્રત્વિજોએ તેમની સ્તુતિ કરી. (૩) કત્વિજોએ (સ્તુતિ કરતાં) કહ્યું - ઢે પૂજ્યતમ! અમે આપના અનુગત ભક્તો છીએ, આપ અમારા વારંવાર પૂજનીય છો. પરંતુ આપની પૂજા કરવાનું અમે શું જાણીએ? અમે તો વારંવાર આપને નમસ્કાર કરીએ છીએ - આટલું જ અમને મહાપુર્ષોએ શીખવ્યું છે. આપ પ્રકૃતિ અને પુરુષથી પણ પર છો; તો પછી પ્રાકૃત ગુભ્રોના કાર્યભૂત આ ક્રપંચમાં બુદ્ધિ ફસાઈ જવાથી, આપના ગુણગાન કરવામાં સર્વથા અસમર્થ ખેવો કયો મનુષ્ય છે કે જે પ્રાકૃત નામ, રૂપ અને આકૃતિ વડે આપના સ્વરૂપનું નિરૂપણ કરી શકે? આપ સાક્ષાત્‌ પરમેશ્વર છો. (૪) આપના પરમ મંગલમય ગુણો સમસ્ત પ્રજાનાં દુઃખોનું દમન કરનારા છે. ૧. પ્રાચીન પ્રતમાં ‘શ્ીશુક ઉવાય’ પાઠ નથી. ૨. પ્રાચીન પ્રતમાં ‘૦મવત’ પાઠ ખંડિત છે. ૩ પ્રા. પા. - તસ્ય હ વાવેતિ | ૪ પ્રા. પા. - «%નાભિપ્રાયાર્થ૦ 1 પ. પ્રાચીન પ્રતમાં ‘શ્વત્વિજ ઊચુઃ’ પાઠ નથી. ૬. પ્રાચીન પ્રતમાં ‘ઈશ્વરસમ’ પાઠ નથી. 478 શ્રીમદભાગવત [અ૦૩ ૧શબલસંશબ્દસલિલ ચસિતકિસલય તુલસિકાદૂર્વાકુરે- રપિસમ્ભૃતયાર* સપર્યયા કિલ પરમ પરિતુષ્યસિ || ૬|। અથાનયાડપિ ન ભવત” ઇજ્યયોરભારભરયા સમુચિતમર્થમિહોપલભામહે ॥ ૭||આત્મન એવાનુસવન- મઝસાડવ્યતિરેકેણર્ચ બોભૂયમાનાશેષપુરુષાર્થસ્વરૂપસ્ય કિન્તુનાથાશિષ આશાસાનાનામેતદભિસંરાધનમાત્રં ભવિતુમર્તિ ॥ ૮॥તદ્યથાબાલિશાનાં સ્વયમાત્મનઃ શ્રેયઃ પરમવિદુષાં “પરમપરમપુરુષપ્રકર્ષકરુણયા સ્વમહિમાનં ચાપવર્ગાખ્યમુપકલ્પથિષ્યન્‌ સ્વયં નાપચિત એવેતરવદિહોપલક્ષિતઃ || ૯ અથાયમેવ વરો હ્રર્હત્તમ યર્હિ બર્હિષિ રાજર્ષેવરદર્ષભો ભવાજ્ઞિજપુરુષેક્ષણવિષય આસીત્‌ ।૧૦॥ અસક્ઞનિશિતજ્ઞાનાનલવિધૂતાશેષમલાનાં6 ભવત્સ્વભાવાનામાત્મારામાણાં મુનીનામનવરત- ૧૦૫રિગુણિતગુણગણપરમમદ્નલાયનગુણગણકથનો- ડસિ ॥ ૧૧ અથ કથગ્યિત્સ્બલનક્ષુત્પતનજૃમ્ભણ- દુરવસ્થાનાદિષુ૬ વિવશાનાં નઃ સ્મરણાય જ્વર- મરણદશાયામપિ1૨ સકલકશ્મલનિરસનાનિ તવ ગુણકૃતનામધેયાનિવચનગોચરાણિ ભવત્તુ ॥ ૧૨॥ જો કોઈ આપને વર્ણવવાનું સાહસ પણ કરે, તો તેમના માત્ર કોઈ એક અંશનું જ વર્ણન કરી શકશે. (૫) હે પ્રભુ! આપ એવા દયાસાગર છો કે, જો આપના ભક્તો પ્રેમ- ગદગદ વાણીથી સ્તુતિ કરતા રહીને સામાન્ય જળ, વિશુદ્ધ પલ્લવ, તુલસી, દુર્વાકુર વગેરે સુલભ સામગ્રી જે વિના મૂલ્ય મળે છે તેના વડે જ આપની પૂજા કરે છે, તોપણ આપ બધી રીતે સંતુષ્ટ થઈ જાઓ છો અમે જે યશ કરી રહ્યા છીએ એનાથી આપનો કોઈ વિશેષ અર્થ સિદ્ધ થતો હોય એવું અમને જણાતું નથી. આપનો વિશેષ અનુરાગ જ અમારા પ્રતિ જણાય છે. (૭) તમારા આપમેળે જ ક્ષણે ક્ષણે થતા પુરુષાર્થોના ફળસ્વરૂપ જે પરમાનંદ સ્વાભાવિક જ નિરંતર પ્રાદુર્ભૂત થતો રહે છે, આપ સાક્ષાત્‌ તેનું જ સ્વરૂપ છો. આ પ્રમાણે જોકે આપને આ યજ્ઞ વગેરેથી કોઈ પ્રયોજન નથી, તોપણ કંઈક કામનાને લીધે જ આ યજ્ઞ વડે આપની આરાધના કરી રહ્યા છીએ. અને તે મનોરથની સિદ્ધિ પણ થવી જોઈએ. (૮) આપ બ્રહ્મા વગેરે પરમપુરુષો કરતાં પણ પરમ શ્રેષ્ઠ છો. અમે તો એ પણ જાણતા નથી કે અમારું પરમ કલ્યાણ શામાં છે અને નથી તો અમારાથી આપની યથાયોગ્ય પૂજા પણ થઈ શકી; તોપબ્ર જેમ તત્તજ્ઞાની મનુષ્યો બોલાવ્યા વિના પબ્ર માત્ર કરુલ્રાવશ થઈને અજ્ઞાની મનુષ્યોની પાસે પહોંચી જાય છે તેવી જ રીતે આપ પણ અમને મોક્ષ નામના પોતાના પરમપદનું અને અમારી અભીષ્ટ વસ્તુઓનું પ્રદાન કરવા માટે અન્ય સાધારણ યજ્નદર્શકોની જેમ અહીં પ્રગટ થયા છો. (૯) હે પૂજ્યતમ! અમને સૌથી મોટું વરદાન તો આપે એ જ આપી દીધું કે બ્રહ્મા વગેરે સઘળા વરદાન આપનારાઓમાં શ્રેષ્ઠ હોવાથી આપ રાજર્ષિ નાભિની આ યશ્ઞશાળામાં અમારી આંખો સામે જ સાક્ષાત્‌ પ્રગટ થયા છો! હવે અમે બીજું શું વરદાન માગીએ? (૧૦) હે પ્રભુ! આપના ગુણસમુદાયનું ગાન પરમ મંગલમય છે. જેમણે વૈરાગ્યથી પ્રજ્વલિત થયેલા જ્ઞાનરૂપી અગ્નિ વડે પોતાના અંતઃકરણના રાગ-હ્રેષ વગેરે સમસ્ત મળ બાળી નાખ્યા છે અને તેથી જેમનો સ્વભાવ આપના જ જેવો શાંત છે તેવા આત્મારામ મુનિઓ પણર નિરંતર આપના ગુણોનું જ ગાન કરતા રહે છે. (૧૧) તેથી અમે આપની પાસેથી એ જ વરદાન માગીએ છીએ કે પડતાં-આખડતાં, છીંકતાં કે બગાસું ખાતાં તેમ જ સંકટ સમયે તથા જ્વર (તાવ- બીમારી) અને મરણ વગેરે અવસ્થાઓમાં આપનું સ્મરણ ૧. પ્રા. પા. - ત્સુબલસંશબ્દિતસલિલન । ર. પ્રાચોન પ્રતમાં ‘સિત’ પાઠ નથી. ૩. પ્રા. પા. - ત્તુલસીટ । ૪. પ્રા. પા. - સમ્ભૂતમા 0 ૫. પ્રા. પા. - તવ | €. પ્રા. પા. - ત્સવનમળ્યતિરેકેશ ! ૭. પ્રાચીન પ્રતમાં ‘પરમ’ પાઠ નથી. ૮. પ્રાચીન પ્રતમાં ‘પઃ પાઠ નથી. ૯. પ્રા. પા. - વ્શાનાનલવિશેષાશેષમલાનાં । ૧૦. રા. પા. - પરિંગણિતન ! ૧૧. પ્રા. પા. - પતનપરિજૃમ્ભણન । ૧૨. પ્રા. પા. - જરામરશ્ર૦! અ૦૩] પાંચમો સ્કન્ધ 479 કિંગ્ચાયં રાજર્ષિરપત્યકામઃ પ્રજાં ભવા- દૅશીમાશાસાન ઈશ્વરમાશિષાં સ્વર્ગાપવર્ગયોરપિ ભવન્તમુપધાવતિ પ્રજાયામર્થપ્રત્યયો ધનદમિવાધનઃ ફલીકરણમ્‌ ૧૩॥ કો વા ઇહ તેડપરાજિતો- ડપરાજિતયા માયયાડનવસિતપદવ્યાડનાવૃતમતિર્વિષય- વિષરયાનાવૃતપ્રકાતિરનુપાસિતમહચ્ચરણઃ૨ ॥ ૧૪॥। યદુટૈહવાવતવપુનરદભ્રકર્તરિહ સમાહૂતસ્તત્રાર્થધિયાં મન્દાનાં નસ્તઘદેવહેલનં દેવદેવાર્હસિ સામ્યેન સર્વાન્્ટે પ્રતિવોહુમવિદુષામ્‌ ॥ ૧૫ કશુક ઉવાચ” ઇતિ નિગદેનાભિષ્ટ્યમાનો ભગવાર્નાનેમિષર્ષભો વર્ષધરાભિવાદિતાભિવન્દિતચરણઃ સદયમિદમાહ ॥ ૧૬॥ ક/ભગવાનુવાય” અહો બતાહમૃષવો ભવદ્ધિરવિતથગીર્ભિ્વર- મસુલભમભિયાચિતો યદમુષ્યાત્મજો મયા સદશો ભૂષાદિતિ મમાહમેવાભિરૂપઃ કૈવલ્યાદથાપિ બ્રહ્મવાદો ન મૃષા”“ ભવિતુમર્હતિ મમૈવ હિ મુખં યદ્‌ દ્રિજદેવકુલમ્‌ ॥ ૧૭॥। તત “આગ્નીધ્રીયેંડશકલયા- ડવતરિષ્યામ્યાત્મતુલ્યમનુપલભમાનઃ || ૧૮।॥ નહીં થઈ શકવા છતાં પણ, કોઈ પલ રીતે, આપના સકળ- કળિયુગના મળનો નાશ કરનારાં ‘ભક્તવત્સલ’, “દીનબંધુ’ વગેરે ગુણોને અનુરૂપ નામોનું ઉચ્ચારણ અમારી વાબ્રી દ્વારા ક આ સિવાય, કહેવા પોગ્ય નહીં હોવા છતાં પણ એક અન્ય પ્રાર્થના પણ છે. આપ સાક્ષાત્‌ પરમેશ્વર છો; સ્વર્ગ- અપવર્ગ વગેરે એવી કોઈ વસ્તુ નથી કે જે આપ આપી શકો નહીં. તોપણ જેમ કોઈ કંગાળ મનુષ્ય ધન લુટાવનારા કોઈ પરમ ઉદાર પુરુષની પાસે જઈ પહોંચીને પણ તેમની પાસેથી ભૂસું જ માગે, તેવી જ રીતે અમારા યજમાન આ રાજર્ષિ નાભિ સંતાનને જ પરમ પુરુષાર્થ માનીને આપના જ જેવો પુત્ર પ્રાપ્ત કરવા માટે આપની આરાધના કરી રહ્યા છે. (૧૩) આ કોઈ આશ્ચર્ષની વાત નથી. આપની માયાનો નથી કોઈ પાર પામી શકતું કે નથી તો તેનું સ્વરૂપ કોઈ સમજી શકતું. જે લોકોએ મહાપુરુપોનાં ચરણોનો આશ્રય લીધો નથી તેઓમાં એવો કોણ છે કે જે માયાને વશ થતો નથી, જેની બુદ્ધિ પર માયાનો પડદો પડી જતો નથી અને જેના સ્વભાવને વિષયરૂપી વિષનો વેગ દૂષિત કરી દેતો નથી? (૧૪) હે દેવાધિદેવ! આપ ભક્તોનાં મોટાં-મોટાં કામ કરનારા છો. અમે મંદબુદ્ધિઓએ કામનાવશ થઈને આ તુચ્છ કામ માટે આપનું આવાહન કર્યું એ આપનો એક રીતે અનાદર જ (કર્યા) છે. પરંતુ આપ સમદર્શી છો, તેથી અજ્ઞાનીઓ એવા અમારા આ અવિનયને ક્ષમા કરો. (૧૫) શ્રીશુકદેવજી કહે છે - હે રાજન્‌! આ ભૂખંડના ગજા [વર્ષાધિપતિ) નાભિના પૂજ્ય ત્હત્વિજોએ પ્રભુનાં ચરણોની વંદના કરીને જ્યારે પૂર્વોક્ત સ્તોત્ર વડે સ્તુતિ કરી ત્યારે દેવશ્રેષ્ઠ શ્રીહરિએ કરુણાવશ ષઈને આ પ્રમાલે કહ્યું. (૧૬) શ્રીભગવાને કહ્યું - હે પિઓ! ભારે અસમંજસની (અર્થાત્‌ સમજી ન શકાય તેવી) વાત છે. તમે બધા સત્યવાદી મહાત્મા છો. તમે મારી પાસેથી આ ઘબું દુર્લભ વરદાન માગ્યું છે કે રર્જર્ષિ નાભિને મારા જેવો પુત્ર થાય. મુનિઓ! મારા જેવો તો (કેવળ) હું જ છું, કારણ કે હું અદ્વિતીય છું. તેમ છતાં બ્રાહ્મણોનું વચન મિષ્યા થવું જોઈએ નહીં, (કેમ કે) હ્વિજકુળ (અર્થાત્‌ બ્રાહ્મણો) મારું જ તો મુખ છે.(૧૭) તેથી સ્વય હું જ પોતાની અંશ-કળાથી આગ્નીપ્રપુત્ર નાભિને ત્યાં અવતાર લઈશ, કારણ કે માચ જેવો કોઈ અન્ય મને દેખાતો નથી. (૧૮) ૧. પ્રા. પા. ઇહ તેડપરાજિતવા । ૨. પ્રા. પા. - તવિપરથાનૃતપરફૃતિક 1 ૩. મા. પા. - વદિહ વાવ પુતરદભ્રટ | ૪. મરા. પા. - સર્વાત્મન્‌ | પ. પ્રાચીન પ્રતમાં ‘શ્રીશુક ઉવાચ’ પાઠ નથી. ૬. પ્રા. પા. - વર્ષવરાભિ૦ ! ૭. પ્રાચીન પ્રતમાં ‘શ્રીભગવાનુવાચ’ પાડ નથી. € પ્રા. પા. — વૃથા ! €. પ્રા. પા. - આગ્ીકીયે સ્વક્લવાન । 4૭0 શ્રીમદભાગવત, [અ૦૪ શુક ઉચ! ઇતિનિશામયન્ત્યા મેરુદેવ્યાઃ પતિમભિધાયાન્ત- ર્દધે ભગવાન્‌ ॥ 1૯ બર્હિષિ તસ્મિન્નેવ વિષ્ણુદત્ત ભગવાન્‌ પરમર્ષિભિઃ પ્રસાદિતો નાભેઃ પ્રિયચિકીર્ષયા તદવરોધાયને મેર,દેવ્યાં ધર્માન્‌ દર્શવિતુકામો વાત ૨- રશનાનાં શ્રમણાનામૃષીણામૂર્ધ્વમન્થિનાં શુક્લયા તનુવાડવતતાર । ૨૦॥ શ્રીશુકદેવજી કહે છે - મહારાણી મેરૂદેવીના સાંભળતાં તેના પતિને આ પ્રમાણે કહીને ભગવાન અંતર્ધાન થઈ ગયા. (૨૯) હે વિષ્કુદત્ત પરીક્ષિત! તે યજ્ઞમાં મહર્ષિઓ વડે આ પ્રમાણે પ્રસન્‍ન કરાવાથી શ્રીભગવાન મહારાજ નાભિનું પ્રિય (અભીષટ કાર્ય - હિત) કરવા માટે તેમના રાણીવાસમાં મહારાણી મેરુદેવીને ત્યાં, દિગંબર સંન્યાસીઓ અને ઊર્ધ્વરેતા (નેષ્ઠિક બ્રહ્મચારી) મુનિઓનો ધર્મ પ્રગટ કરવા માટે શુદ્ધ-સત્ત્વમય શ્રીવિગ્રહથી પ્રગટ થયા. (૨૦) ્ક્ક્ક્ન- ઇતિ શ્રીમદ્રાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં પગ્ચમસ્કન્ધે નાભિચરિતે ક્ષષભાવતારો નામ તૃતીયોડધ્યાયઃ ॥ ૩॥! પાંચમા સ્કંધ-અંતર્ગત નાભિચરિતમાંનો ્રષભાવતાર નામનો ત્રીજો અધ્યાય સમાપ્ત.