સોળમો અધ્યાય ચિત્રકેતુનો વૈરાગ્ય તથા શ્રીસંકર્ષન્રદેવનાં દર્શન કંઇક ઉવાચ અથ દેવત્રાષી રાજન્ સમ્પરેતં નૃપાત્મજમ્ । દર્શયિત્વેતિ હોવાચ જ્ઞાતીનામનુશોચતામ્ ।। ૧।। નારદ ઉજાચ જીવાત્મન્ પશ્ય ભદ્રં તે માતરં પિતરં ચ તે | સુહૃદો બાન્ધવાસ્તમાઃ શુચા ત્વત્કૃતયા ભૃશમ્ । ૨॥। કલેવરં સ્વમાવિશ્ય શેષમાયુઃ સુહૃદ્વૃતઃ | ભુડ્ક્ષ્વ ભોગાન્ પિતૃપ્રત્તાનધિતિષ્ઠ નૃપાસનમ્ ॥ ૩।॥ જીવ ઉવાચ કસ્મિગ્જન્મન્યમી મહ્યં પિતરં માતરોડભવન્ | કર્મભિર્ભરામ્યમાણસ્ય દેવતિર્યડનુયોનિષુ || ૪॥। બન્ધુજ્ઞાત્યરિમધ્યસ્થમિત્રોદાસીનવિદ્ધિષઃ | સર્વ એવ હિ સર્વેષાં ભવન્તિ ક્રમશો મિથઃ ।૫॥। યથા વસ્તૂનિ પણ્યાનિ હેમાદીનિ તતસ્તતઃ | પર્યટન્તિ નરેષ્વેવં જીવો યોનિષુ કર્તષુ || ૬॥ નિત્યસ્યાર્થસ્ય સમ્બન્ધો હ્યનિત્યો દશ્યતે નૃષુ । યાવદ્યસ્ય હિ સમ્બન્ધો મમત્વં તાવદેવ હિ || ૭॥। એવં યોનિગતો જીવઃ સ નિત્યો નિરહડકુતઃ । યાવધત્રોપલભ્યેત તાવત્સ્વત્વં હિ તસ્ય તત્ ।। ૮।। એષ નિત્યોડવ્યયઃ સૂક્ષ્મ એષ સર્વાશ્રયઃ સ્વદંકચે । આત્મમાયાગુશૈ્વિશ્વમાત્માનં સજતિ પ્રભુઃ ॥ ૯ શ્રીશુકદેવજી કહે છે - હે રાજન્! ત્યારપછી દેવર્ષિ નારદજીએ મૃત રાજકુમારના જીવાત્માને શોકવિદ્રળ સ્વજનોની સામે પ્રત્યક્ષ બોલાવીને કહ્યું. (૧) દેવર્ષિ નારદજીએ કહ્યું - હે જીવાત્મા! તારું કલ્યાણ થાઓ. જો, તારાં માતાપિતા, સુકદ-સંબંધીઓ તારા વિષોગથી અત્યંત શોકવિદ્રળ થઈ રહ્યાં છે. (૨) તેથી તું પોતાના શરીરમાં (પાછો) આવી જા અને બાકીનું આયુષ્ય પોતાનાં સગાં-સંબંધીઓની સાથે જ રહીને પસાર કર. તું પોતાના પિતાએ આપેલા ભોગોને ભોગવ અને ચજ્યસિંહાસન પર બેસ (રાજ્યશાસન કર). (૩) જીવાત્માએ કહ્યું - (હે દેવર્પિ!) હું પોતાના કર્મો અનુસાર દેવ, મનુષ્ય, તિર્યક્ (પશુપક્ષી) વગેરે યોનિઓમાં કોણ જાણે કેટલાયે જન્મોથી ભટકી રહ્યો છું. એ પૈકીના કયા જન્મમાં આ લોકો મારાં માતાપિતા થયાં?(૪) જુદા જુદા જન્મોમાં બધાં જ એકબીજાનાં ભાઈભાંડુ, નાતીલાં-સગોત્ર, શત્રુ-મિત્ર, મધ્યસ્થી, ઉદાસીન અને દ્વેષી થતાં રહે છે. (૫) જેમ સુવર્ણ વગેરે ખરીદ-વેચાણની વસ્તુઓ એક વેપારી પાસેથી બીજા વેપારી પાસે જતી-આવતી રહે છે તેવી જ રીતે જીવ પણ ભિન્ન-ભિન્ન યોનિઓમાં ઉત્પન્ન થતો રહે છે. (૬) આ પ્રમાણે વિચાર કરવાથી ખબર પડે છે કે મનુષ્યો કરતાં વધારે સમય રહેનારા (ટકનારા) સુવર્ણ વગેરે પદાર્થોનો મનુષ્યો સાથેનો સંબંધ પણ સ્થાયી (કાયમી) નથી હોતો, બલકે ક્ષણિક જ હોય છે; અને જ્યાં સુધી જેનો જે વસ્તુ સાથે સંબંધ રહે છે ત્માં સુધી જ તેની તે વસ્તુ પ્રત્યેની મમતા પણ રહે છે. (૭) જીવ નિત્ય અને. નિરહંકાર છે. તે ગર્ભમાં આવીને જ્યાં સુધી જે શરીરમાં રહે છે ત્યાં સુધી જ શરીરને તે પોતાનું સમજે છે. (૮) આ જીવ નિત્ય, અવિનાશી, સૂક્ષ્મ (જન્મ-મરણ વગેરેથી રહિત), સર્વનો આશ્રય અને સ્વયંપ્રકાશ છે. આ જીવમાં સ્વરૂપથી જન્મ-મૃત્યુ વગેરે કશું જ નથી; અને તેમ છતાં પણ તે ઈશ્વરરૂપ હોવાને કારણે પોતાની માયાના ગુણોથી જ સ્વયં પોતાને વિશ્વના રૂપમાં પ્રકટ કરી દે છે. (૯) ૧. પ્રા. પા. - તુ! ૨. પ્રા. પા. - સુકૃત્! [ 15521 અ૦ ૧૬] છો સ્કન્ધ 845 નદ્યસ્યાતિપ્રિયઃ કશ્ચિન્નાપ્રિયઃ સ્વઃ પરોડપિ વા | એકઃ સર્વધિયાં દ્રષ્ટા કર્તણાં ગુણદોષયોઃ ॥ ૧૦॥ નાદત્ત આત્મા હિ ગુણં ન દોષં ન ક્રિયાફલમ્ । ઉદાસીનવદાસીનઃ પરાવરદંગીશ્વરઃ 1૧૧! છુક ઉવાચર ઇત્યુદીર્ય ગતો જીવો જ્ઞાતયસ્તસ્ય તે તદા । વિસ્મિતામુમુચુઃશોકકં છિત્વાડડત્મસ્નેહકૃદ્દલામ્ ॥ ૧૨॥ નિહંત્ય જ્ઞાતયો શાતેદેહં* કૃત્વોચિતાઃ ક્રિયાઃ । તત્યજુર્દ્સ્ત્યજં સ્નેહ શોકમોહભયાર્તિદમ્ ॥ ૧૩।। બાલઇ્યો વ્રીડિતાસ્તત્ર બાલહત્યાહતપ્રભાઃ ! બાલહત્યાવ્રતં ચેરુબ્રાહમણેર્યન્તિરૃપિતમ્ । યમુનાયાં મહારાજ સ્મરન્ત્યો દ્વિજભાષિતમ્ | ૧૪॥। સ ઇત્થ પ્રતિબુદ્ધાત્મા ચિત્રકેતુટિંજોક્તિભિઃ ! ગૃહાન્ધકૂપાન્નિષ્કાન્તઃ સરઃપટ્ાદિવ દ્વિપઃ | ૧૫॥ કાલિન્દાં વિધિવત્ સ્નાત્વા કૃતપુષ્યજલક્રિપઃ ! મૌનેન સંથતપ્રાણો બ્રહ્મપુત્રાવવન્દત || ૧૬॥ અથ તસ્મૈ પ્રપન્નાય ભક્તાય પ્રયતાત્મને । ભગવાન્ઞારદઃ પ્રીતો વિધામેતામુવાચ હ | ૧૭॥। ૈંનમસ્તુભ્યં ભગવતે વાસુદેવાય ધીર્માહિ પ્રધુમ્નાયાનિરુદ્ધાય નમઃ સફર્ષણાય ચ ૧૮! નમો વિજ્ઞાનમાત્રાય પરમાનન્દમૂર્તયે ! આત્મારામાય શાન્તાય નિવૃત્તદ્વેતદષ્ટયે ॥ ૧૯॥ આ (આત્મા)ને નથી તો કોઈ અત્યંત પ્રિય અને નથી તો અપ્રિય પણ, નથી પોતાનું અને નથી પારકું. કા કે ગુશ્ર-દોષ (હિત-અહિત) કરનારા મિત્ર-શત્રુ વગેરેની લિન્ન ભિન્ન બુદ્ધિ-વૃત્તિઓનો એ એક્લો જ સાક્ષી વાસ્તવમાં તે અદ્વિતીય છે. (૧૦) આ આત્મા રણ ગુશ્ર-દોષ અથવા કર્મફળને ગ્રહબ્ર કરતો નથી, ઉદ્યસીન ભાવે સ્થિત રહે છે, (૧૧) શ્રીશુકદેવજી કહે છે - તે જીવાત્મા આ પ્રમાણે કહીને ચાલ્યો ગયો. તેનાં સગાંસંબં તેની વાત સાંભળીને અત્યંત વિસ્મય પામ્યાં. તેમનું સ્નેહબંધન કપાઈ ગયું અને તેમનો તેના મરવાનો શોક પલ્ર જતો રહ્યો. (૧૨) એ પછી જ્ઞાતિજનોએ બાળકનું શબ લઈ જઈને તે સમયને અનુરૂપ સંસ્કાર અને ઔર્પ્વદેટિક [યાઓ પુરી કરી અને ત્યજવા દુષ્કર એવા તે એહને ત્યજી દીધો, કે જેને કારે શોક, મોહ, ભય અને દુઃખની પ્રાપ્તિ થાય છે. (૧૩) હે મહારાજ! જે રાણીઓએ બાળકને વિષ આપ્યું હતું તેઓ બાળહત્યાને કારણે તેજડીન થઈ ગઈ હતી અને લજ્જાસંકોચને લીધે ઊંચું પણ જોઈ શકતી ન હતી. તેમણે અંગિરા પિના ઉપદેશને યાદ કરીને (માત્સર્યહીન થઈને) થમુનાજીના કિનારે બ્રાહ્મણોના આદેશ અનુકાર બાળહત્યાનું પ્રાયશ્ચિત્ત ક્યું, (૧૪) (હે પરીક્િ ત્રમાણે અંગિરા કપિ અને નારદજીના ઉપદેશથી વિવેકબુદ્ધિ જાગ્રત થવાને કારણે રાજા ચિત્રકેતુ ઘરગૃહસ્થીના અંધારા કૂવામાંથી એવી રીતે બહાર નીકળી આવ્યા કે જેમ કોઈ હાથી તળાવના કીચડમાંથી બહાર નીકળી આવે. (૧૫) તેમશે યમુનાજીમાં વિધિપૂર્વક સ્નાન કરીને તર્પશ વગેરે ધાર્મિક ક્રિયાઓ કરી. ત્પારબાદ સંયતેદ્રિય અને મૌન થઈને તેમણે દેવર્ષિ નારદ અને મહર્ષિ ઓગિરાનાં ની વંદના કરી. (૧૬) ભગવાન નારદજીએ જોયું કે ચિત્રકેતુ જિતેન્દ્રિ,, ભગવદ્ભક્ત અને શરબ્રાગત છે, તેથી તેમળે અતિ-પ્રસન્્ન થઈને તેમને આ વિદ્યાનો (આ પ્રમાણે) ઉપદેશ કર્યો - (૧૭) “ડદકારસ્વરૂપ હે ભગવન! તમે વાસુદેવ, પ્રધુમ્ન, અનિરુદ્ધ અને સંકર્ષણના રૂપમાં અનુકમે. ચિત્ત, બુદ્ધિ, મન અને અહંકારના અધિષ્ઠાતા છો. હું તમારા આ ચતુર્વ્યૂહ-રૂપનું વારંવાર નમસ્કારપૂર્વક ધ્યાન કરું છું. (૧૮) તમે વિશુદ્ધ વિજ્ઞાનસ્વરૂપ છો. તમારી મૂર્તિ પરમાનંદપૂર્ણ છે. તમે પોતાના સ્વરૂપભૂત આનંદમાં જ મગ્ન અને પરમશાન્ત છો. કેતદષ્ટિ તમને સ્પર્શી પણ શક્તો નથી. હું તમને નમસ્કાર કરું છું. (૧૯) ૧. પ્રા. પા. - ઇવાસીનઃ | ૨, પ્રાચીન પ્રતમાં “શ્રીશુક ઉવાય’ પાઠ નથી. ૩. પ્રા. પા. - જન્તોર્દ૦! 115521 646 શ્રીમદ્ભાગવત_ [અ૦૧૬ આત્માનન્દાનુભૂત્યૈવ ન્યસ્તશક્ત્યૂર્મયે નમઃ ! હષીકેશાય મહતે નમસ્તે વિશ્ચમૂર્તયે | ૨૦।! વચસ્યુપરતેડપ્રાપ્ય ય એકો મનસા સહ |! અનામરૂપશ્ચિન્માત્રઃ સોડવ્યાન્નઃ સદસત્પરઃ || ૨૧।। યસ્મિન્નિદં યતશ્ચેદં તિષ્ઠત્યપ્યેતિ જાયતે | મૃણ્મયેષ્વિવ મૃજ્જાતિસ્તસ્મૈ તે બ્રહ્મણે નમઃ || ૨૨ ॥ યન્ન સ્પૃશન્તિ ન વિદુર્મનોબુદ્ધીન્દ્રિયાસવઃ | અત્તર્બહિશ્ચ વિતતં વ્યોમવત્તન્નતોડસ્મ્યહમ્ | ૨૩॥ દેહેન્દ્રિયપ્રાણમનોધિયોડમી યદંશવિદ્ધાઃ પ્રચરન્તિ કર્મસુ | નૈવાન્યદા લોહમિવાપ્રતસં સ્થાનેષુ તદ્ દ્રષ્ટ્રપદેશમેતિ | ૨૪॥ 3 નમો ભગવતે મહાપુરુષાય મહાનુભાવાય મહાવિભૂતિપતયે સકલસાત્વતપરિવૃઢનિકરકર- કમલકુડ્મલોપલાલિતચરણારવિન્દયુગલ* પરમ પરમેષ્ઠિન્ઞમસ્તે ! ૨૫॥। શરથુક ઉવાચર ભક્તાધૈતાં પ્રપન્નાય વિધામાદિશ્ય નારદઃ | યયાવશ્રિરસા સાકં ધામ સ્વાયમ્ભુવં પ્રભો | ર૬॥ ચિત્રકેતુસ્તુ વિધા” તાં યથા નારદભાષિતામ્ । ધારયામાસ સસતાહમબ્ભક્ષઃ સુસમાહિતઃ || ૨૭॥ પોતાના સ્વરૂપભૂત આનંદની અનુભૂતિથી જ તમે માયાજનિત સગ-દ્રેષ વગેરે દોષોનો તિરસ્કાર કરી દીધેલો છે. હું તમને નમસ્કાર કરું છું. તમે સૌની સઘળી ઇન્દ્રિયોના પ્રેરક, પરમ મહાન અને વિરાટ-સ્વરૂપ છો. હું તમને નમસ્કાર કરું છું. (૨૦) મન સહિત વાણી તમારા સુધી ન પહોંચતાં વચ્ચેથી જ પાછી વળી આવે છે. તેના ઉપરત થઈ જવાથી અહ્ધિતીય, નામરૂપ-રહિત, ચેતનમાત્ર અને કાર્યકારણથી પર એવી જે વસ્તુ શેષ રહે છે તે અમારું રક્ષણ કરે, (૨૧) આ કાર્ય-કારણરૂપ જગત જેમનામાં ઉત્પન્ન થાય છે, જેમનામાં સ્થિત (રહે) છે અને જેમનામાં લીન થાય છે તથા જેઓ માટીની વસ્તુઓમાં વ્યાપ્ત માટીની જેમ બધાંમાં ઓતપ્રોત છે તે પરબ્રહ્મસ્વરૂપ તમને હું નમસ્કાર કરું છું. (૨૨) તમે જોકે આકાશની જેમ બહાર અને અંદર (બધે) એકરસ વ્યાપ્ત છો તોપદ્ર તમને મન, બુદ્ધિ અને જ્ઞાનેન્દ્રિયો પોતાની જ્ઞાનશક્તિથી જાણી શકતી નથી અને પ્રાજ્ન તથા કર્મેન્દ્રિયો પોતાની ક્રિયાશક્તિથી સ્પર્શી પણ શકતાં નથી. હું તમને નમસ્કાર કરું છું. (૨૩) દેહ, ઇન્દ્રિય, પ્રાણ, મન અને બુદ્ધિ, - આ બધા જ તે પરમાત્માના ચૈતન્ય અંશથી યુક્ત થઈને કર્મ કરે છે, જો તેમનો અંશ ન હોય તો આ બધા કાર્ય કરી શકતા નથી. ઉદાહરણ તરીકે તપાવ્યા વિનાનું લોઢું કશું જ બાળી શકતું નથી. જીવની જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ વગેરે અવસ્થાઓ થાય છે ત્યારે આપનું નામ દ્ર હોય છે. મૂળમાં તો આપ એક જ છો, દ્રષ્ય વગેરે પણ નથી. (૨૪) ૩ંકારસ્વરૂપ મહાપ્રભાવશાળી, મહાવિભૂતિ-પતિ ભગવાન મહાપુરુષને નમસ્કાર છે. શ્રેષ્ઠ ભક્તોનો સમુદાય પોતાનાં કરકમળોની કળીઓથી તમારાં યુગલ ચરણકમળોની સેવામાં સંલગ્ન રહે છે. હે પ્રભુ! તમે જ સર્વશ્રેષ્ઠ છો, હું તમને વારંવાર નમસ્કાર કરું છું.” (૨૫) શ્રીશુકદેવજી કહે છે - હે પ્રભુ (પરીક્ષિત)! દેવર્ષિ નારદજી પોતાના શરણાગત ભક્ત યિત્રકેતુને આ વિદાનો ઉપદેશ કરીને મહર્ષિ અંગિરાની સાથે બ્રહ્મલોકમાં પ્રયાણ કરી ગયા. (ર૬) રાજા ચિત્રકેતુએ દેવર્ષિ નારદજી વડે ઉપદેશ કરાયેલી વિદાાનું, તેમની આજ્ઞા અનુસાર સાત દિવસ સુધી માત્ર જળપાન જ કરીને અત્યંત એકાગ્રતાપૂર્વક અનુષ્ઠાન કર્યું. (૨૭) ૧. પ્રા. પા. - 115521 મુકુલોન ! ૨. પ્રાચીન પ્રતમાં અહીં “શ્રીશુક ઉવાચ’ પાઠ નથી. ૩. મ્રા. પા. - તાં વિલાં પઠન્ નાર૦ ! અ૦ ૧૬] ઇકો સ્કન્ધ 847 તતશ્ચ’ સપ્નરાત્રાન્તે વિદ્યા ધાર્યમાણયા |! વિદ્યાધરાંધિપત્યં સ લેભેડપ્રતિહતં નૃપઃ । ર૮ તતઃ કૃતિપયાહોભિર્વિધયેદ્રમનોગતિઃ । જગામ દેવદેવસ્ય શેષસ્ય ચરણાન્તિકમ્ || ર૯॥ મૃણાલગૌરં શિતિવાસસં સ્ફુરત્- કિરીટકેયૂરકટિત્રકક્ણમ્ 1 પ્રસન્નવકત્રારુણલોચનં વૃત દદર્શ સિદ્ધેશ્વરમણ્ડલૈઃ પ્રભુમ્ 1૩૦॥ તદર્શનધ્વસ્તસમસ્તકિલ્બિષઃ સ્વચ્છામલાન્તઃકરણોડભ્યયાન્મુનિઃ૨ | પ્રવૃદ્ધભક્ત્યા પ્રણયાશ્રુલોચનઃ પ્રહૃષ્ટરોમાડનમદાદિપૂરુષમ્ !1૩૧॥। સ ઉત્તમશ્લોકપદાબ્જવિષ્ટરં પ્રેમાશ્રુલેશૈરપમેહયન્મુહુઃ* 1 પ્રેમોપરુદ્ધાખિલવર્ણનિર્ગમો નૈવાશકત્ત પ્રસમીડિતું ચિરમ્ | ૩૨॥। તતઃ સમાધાય મનો મનીષયા બભાષ એતત્રતિલબ્ધવાગસૌ | નિયમ્ય સર્વેન્દ્રિયબાહ્યવર્તનં જગદગુરું સાત્વતશાસ્રવિગ્રહમ્ 1૩૩॥ મિકેતુસૂવાચ અજિત જિતઃ સમમતિભિઃ સાધુભિર્ભવાન્ જિતાત્મભિર્ભવતા |! વિજિતાસ્તેડપિ ચ ભજતા- મકામાત્મનાં ય આત્મદોડતિકરુણઃ || ૩૪॥। તવ વિભવઃ ખલુ ભગવન્ જગદુદયસ્થિતિલયાદીનિ* 1 ત્યારપછી તે વિદ્યાનું અનુષ્ઠાન કરવાથી સાત દિવસ પછી શજા સિત્રકેતુને વિદ્યાધરોનું અખંડ આધિપત્ય મળ્યું. (૨૮) એ પછી થોડા જ દિવસોમાં આ વિદ્યાના પ્રભાવથી તેમનું મન વિશેષ શુદ્ધ થઈ ગયું. ત્યારે તેઓ દેવાધિદેવ ભગવાન શેષજીનાં ચરણોના સાન્નિધ્યમાં પહોંચી ગયા. (૨૯) ત્યાં તેમણે જોયું કે ભગવાન શેષજી સિદ્ધેશ્વરોના મંડળમાં વિરાજમાન છે; તેમનું શરીર કમળનાભ જેવું ગૌરવર્ણ છે; તેના પર નીલવર્ણનું વસ્ત્ર ફરફરી રહ્યું છે; મસ્તક પર મુગટ, બાહુઓમાં બાજૂબંધ, કમરમાં કંદોરો અને હાથનાં કાંડાઓમાં કડાં વગેરે આભૂપણો ચમકી રહ્યાં છે; આંખોમાં લાલાશ છે અને મુખ પર પ્રસન્નતા છવાઈ રહી છે. (90) ભગવાન શેષજીનું દર્શન કરતાં જ રાજર્ષિ ચિત્રકેતુનાં તમામ પાપ નાશ પામ્યાં, તેમનું અંતઃકરણ સ્વચ્છ અને નિર્મળ થઈ ગયું. કદયમાં ભક્તિભાવનું પૂર ઊમટી આવ્યું, આંખોમાં પ્રેમનાં આંસુ છલકાઈ આવ્યાં. શરીરનું એકે-એક રોમ ખીલી ઊઠયું. તેમણે આવી જ સ્થિતિમાં આદિપુરુષ ભગવાન શેષજીને નમસ્કાર કર્વા. (૩૧) ત્યારે તેમની આંખોમાંથી પ્રેમનાં આંસુ ટપ-ટપ પડી રહ્યાં હતાં. એનાથી ભગવાન શેષજીનાં ચરણ મૂકવાની પીઠિકા ભીંજાઈ ગઈ. પ્રેમના ઉદ્રેકને કારે તેમના મુખેથી એક અક્ષર પણ નીકળી શક્યો નહીં. તેઓ ઠીકઠીક સમય સુધી ભગવાન શેષજીની કશી સ્તુતિ પણ કરી શક્યા નહીં. (૩૨) થોડી વાર પછી તેમને બોલવાની થોડીક શક્તિ પ્રાપ્ત થઈ. તેમણે વિવેક્બૃદ્વિથી મનને સમાહિત (સમધારણ) કર્યું અને સમસ્ત ઇન્દ્રિયોની બાહ્ય વૃત્તિઓનો નિરોધ કર્યો. પછી, જેમના સ્વરૂપનું પાંચરાત્ર વગેરે ભક્તિશાસ્રોમાં વર્ણન કરવામાં આવ્યું છે તે જગદ્દગુરુની તેમણે આ પ્રમાણે સ્તુતિ કરી. (૩૩) ૬ ચિત્રકેતુ (સ્તુતિ કરતા) બોલ્યા - હે અજિત! જિતેન્દ્રિય અને સમદર્શી સાધુઓએ તમને જીતી લીધા છે. તમે જ પોતાના સૌંદર્ય, માધુર્ય, કારુલ્ય વગેરે ગુણોથી તેમને પોતાના વશમાં કરી લીધા છે. અહો! તમે ધન્ય છો! કારણ કે જેઓ નિષ્કામભાવે તમારી ભક્તિ કરે છે તેમને તમે કરુણાવશ થઈને સ્વયં પોતાને પણ અર્પણ કરી દો છો. (૩૪) હે ભગવન્! જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય એ તમારા લીલા-વિલાસ છે. વિશ્વ- ૧. પ્રા. પા. - તતઃ સ | ૨. પ્રા. પા. - મુહુઃ | ૩. પ્રા. પા, - વ્સેવય૦ ! ૪. પ્રા. પા. - ત્લમાવનાદીનિ ! 648 શ્રીમદભાગવત [અ૦૧૬ વિશ્વસૃજસ્તેંડશાંશા- સ્ત્ર મૃષા સ્પર્ધન્તે પૃથગભિમત્યા || ૩૫।! પરમાણુપરમમહતો- સ્ત્વમાઘન્તાન્તરવર્તી ત્રયવિધુરઃ । આદાવન્તેડપપિ ચ સત્તાનાં યદ ધ્રુવંં તદેવાન્તરાલેડપિ | ૩૬॥ ક્ષિત્યાદિભિરેષ કિલાવૃતઃ સપ્તભિર્દશગુણોત્તરેરાણ્ડકોશઃ । યત્ર પતત્યણુકલ્પઃ સહાણ્ડકોટિકોટિભિસ્તદનન્તઃ 1।૩૭॥ વિષયતૃષો નરપશવો ય ઉપાસતે વિભૂતીર્ન પરં ત્વામ્ | તેષામાશિષ ઈશ તદનુ વિનશ્યન્તિ યથા રાજકુલમ્ । ૩૮॥ કામધિયસ્ત્વયિ રચિતા નપરમરોહન્તિયથા કરમ્ભબીજાનિ | જ્ઞાનાત્મન્યગુણમયે ગુણગણતોડસ્ય ઇદન્દ્રજાલાનિ | ૩૯॥ જિતમજિત તદા ભવતા યદાડડહ ભાગવતં ધર્મમનવધમ્ | નિષ્કિગ્ચના યે મુનય આત્મારામા યમુપાસતેડપવર્ગાય | ૪૦॥ વિષમમતિર્ન યત્ર નૃણાં ત્વમહમિતિ મમ તવેતિ ચ યદન્યત્ર ! વિષમધિયા રચિતો યઃ સ હ્યવિશુદ્ધઃ ક્ષયિષ્ણુરધર્મબહુલઃ ।। ૪૧॥। કઃ ક્ષેમો નિજપરયોઃ કિયાનર્થઃ સ્વપરઠુહા ધર્મેણ | નિર્માતા બ્રહ્માજી વગેરે તમારા અંશના પણ અંશ છે; તોપણ તેઓ અલગ-અલગ રીતે પોતાને જગતના કર્તા માનીને વૃથા પરસ્પર સ્પર્ધા કરે છે. (૩૫) નાનામાં નાના પરમાણુથી માંડીને મોટામાં મોટા મહત્ત્વ પર્યતની તમામ વસ્તુઓના આદિમાં, મધ્યમાં અને અંતમાં તમે જ વિરાજમાન છો તથા સ્વયં તમે તે આદિ, મધ્ય અને અંતથી રહિત છો; કારણ કે કોઈ પણ પદાર્થના આદિમાં અને અંતમાં જે વસ્તુ રહે છે તે જ મધ્યમાં પણ રહે છે. (૩૬) આ બ્રહ્માંડકોશ, કે જે પૃથ્વી વગેરે એક પછી એક એવા દસ ગણાં સાત આવરણોથી ઘેરાયેલો છે તે, પોતાના જ જેવા બીજા કરોડો બ્રહ્ાંડો સહિત તમારામાં એક પરમાલુની જેમ ઘૂમતો રહે છે. આ પ્રમાણે તમારી સીમાનો કોઈ અંત નથી. માટે, તમે અનંત છો. (૩૭) જે પશુતુલ્ય મનુષ્યો માત્ર વિષયભોગોની જ કામના કરે છે તેઓ તમારી ભક્તિ નહીં કરતાં, તમારા વિભૂતિસ્વરૂપ ઇન્દ્ર વગેરે દેવતાઓની ઉપાસના કરે છે. હે પ્રભુ! જેમ રાજકુળનો નાશ થયા પછી તેના અનુયાયીઓની આજીવિકા પણ ચાલી જાય છે, તેવી જ રીતે ક્ષુદ્ર ઉપાસ્યદેવોનો નાશ થઈ ગયા પછી તેમણે આપેલા ભોગો પણ નાશ પામે છે. (૩૮) હે પરમાત્મા! તમે જ્ઞાનસ્વરૂપ અને નિર્ગુશ્ છો, તેથી તમારા પ્રત્યે કરેલી સકામ ભાવના પણ અન્ય બીજાં કર્મોની જેમ જન્મ-મૃત્યુરૂપ ફળ આપનારી હોતી નથી, જેમ કે શેકેલાં બીજમાંથી અંકુર ફૂટતા નથી; કારણ કે જીવને સુખ-દુઃખ વગેરે જે હદો પ્રાપ્ત થાય છે તેઓ સત્વ વગેરે ગુજ્નથી જ પ્રાપ્ત થાય છે, નિર્ગુણથી નહીં. (૩૯) હે અજિત! તમે જે સમયે ભાગવત-ધર્મનો ઉપદેશ કર્યો હતો તે જ સમયે તમે બધાંને જીતી લીધાં છે; કારણ કે પોતાની પાસે કશો જ સંગ્રહ-પરિગ્રહ નહીં રાખનારા, કોઈ પણ વસ્તુમાં અહંતા-મમતા નહીં કરનારા, આત્મારામ એવા સનકાદિ પરમ મુનિઓ પણ પરમ સામ્ય અને મોક્ષને પ્રાપ્ત કરવા માટે તે જ ભાગવત- ધર્મનો આશ્રય લે છે. (૪૦) તે ભાગવત-ધર્મ એટલો શુદ્ધ છે કે તેમાં સકામ ધર્મોના જેવી મનુષ્યોની એવી વિષમ બુદ્ધિ નથી હોતી કે “આ હું છું, આ મારું છે; આ તું છે, આ તારું છે.’ આ ભાગવત-ધર્મથી વિપરીત જે ધર્મના મૂળમાં જે વિષમતાનું બીજ વાવી દેવામાં આવે છે તે તો અશુદ્ધ, નાશવંત અને અધર્મપ્રધાન હોય છે. (૪૧) જે ધર્મમાં આ મારું છે, આ પારડું છે, એવો રાગ-દ્રેષ અર્થાત્ પરસ્પરમાં દ્રોહથી ભાવના છઠ્ઠો સ્કન્ધ. 849 અ ૧૬] સ્વદ્રોહૂત્ તવ કોપઃ પરસમ્પીડયા ચ તથાડધર્મઃ1૪૨॥ ન વ્યભિચરતિ તવેક્ષા યયા હ્યભિહિતો ભાગવતો ધર્મ: । સ્થિરચરસત્ત્વકદમ્બે- ષ્વપૃથાગ્ધિયો યમુપાસતે ત્વાર્યાઃ 1૪૩॥ ન હિ ભગવજન્નઘટિતમિદં ત્વદર્શનાશૃણામખિલપાપક્ષયઃપ | યન્ઞામસકૃચ્છ્વણાત્ પુલ્કસકોડપિ વિમુચ્યતે સંસારાત્ | ૪૪॥ અથ ભગવન્ વયમધુના ત્વદવલોકપરિમૃષ્ટાશયમલાઃ । સુરત્રષિણા યદુદિતં તાવકેન૨ કથમન્યથા ભવતિ |1૪૫॥ વિદિતમતન્ત સમસ્ત તવ જગદાત્મનો જનૈરિહાચરિતમ્ | વિજ્ઞાપ્યં પરમગુરોઃ કરેયદિવ સવિતુરિવ ખદ્યોતૈઃ ૪૬॥ નમસ્તુભ્યં ભગવતે સકલજગત્સ્થિતિલયોદયેશાય । દુરવસિતાત્મગતયે કુયોગિનાં ભિદા પરમહંસાય 1૪૭॥ યં વૈ શ્વસન્તમનુ વિશ્વસજઃ શ્વસત્તિ યં ચેકિતાનમનુ ચિત્તય ઉચ્ચકન્તિ । ભૂમણ્ડલં સર્ષપાર્યાતે યસ્ય મૂર્ધ્તિ તસ્મૈનમો ભગવતેડસ્તુ સહસ્મૂર્થ્ને । ૪૮॥ કુક ઉર સંસ્તુતો ભગવાનેવમનન્તસ્તમભાષત |! વિધાધરપર્તિં પ્રીતશ્રિત્રકેતું કુરૂદ્રહ 1૪૯1૫ થાય છે તે ધર્મથી પોતાનું અથવા બીજાનું શું હિત થવાનું છે? જે કોઈ પણ જીવ સાથે દ્રોહ કરે છે તેના પર આપનો (ભગવાનનો) કોપ થાય છે, કારણ કે કોઈને પશ્ન પીડા આપવી એ ધર્મ હોઈ શકે નહિ તે તો અધર્મ જ છે. (૪૨) હે ભગવન! તમે જે દષ્ટિથી ભાગવત-ધર્મનું નિરૂપણ કર્યું છે તે કયારેય પરમાર્થી વિચલિત થતી નથી. તેથી જે સંતપુરુષો ચર-અચર - સમસ્ત પ્રાણીઓમાં સમદષ્ટિ રાખે છે તેઓ જ તેનું સેવન કરે છે. (૪૩) હે ભગવન્! તમારાં દર્શન થવા માત્રથી જ મનુષ્યોનાં બધાં જ પાપ ક્રીશ થઈ જાય છે, એ કોઈ અસંભવ વાત નથી; કારણ કે તમારું નામ એક જ વાર સાંભળવાથી નીચ ચાંડાલ પણ સંસાર(ના બંધન)થી છૂટી જાય છે. (૪૪) હે ભગવન્! આ સમયે તમારું દર્શન થવા માત્રથી જ મારા અંતઃકરણનો બધો મળ (મેલ) ધોવાઈ ગયો છે, એ બરાબર જ કારણ કે તમારા અનન્યપ્રેમીં ભક્ત દેવર્ષિ નારદજીએ જે કંઈ કહ્યું છે તે મિથ્યા કેવી રીતે થઈ શકે? (૪૫) હે અનંત! તમે સંપૂર્ષ વિશ્વના આત્મા છો. તેથી સંસારમાં પ્રાણીઓ જે કંઈ કરે છે તે બધું તમે જાણો જેમ આગિયો સૂર્યને પ્રકાશિત કરી શકતો નથી, તેવી જ રીતે હું તમને શું નિવેદન કરું? (૪૬) હે ભગવન! તમારી જ અધ્યક્ષતામાં સમસ્ત જગતના ઉત્પત્તિ, સ્થિતિ અને લય થાય છે. કુયોગી-જનો ભેદદષ્ટિને કારલ્રે તમારા વાસ્તવિક સ્વરૂપને જાણી શકતા નથી. તમારું સ્વરૂપ વાસ્તવમાં અત્યંત મુદ્ધ છે. હું તમને નમસ્કાર કરું છું. (૪૭) આપનાથી પ્રકાશિત થઈને અને આપની શક્તિ પ્રાપ્ત કરીને બ્રહ્મા વગેરે લોકપાલો કાર્યો કરવામાં સમર્થ થાય છે. તમારી દષ્ટિથી જ જીવિત થઈને જ્ઞાનેન્દ્રિયો પોતપોતાના વિષયોને ગ્રહણ કરવામાં સમર્થ થાય છે. આ ભૂમંડલ તો તમારા મસ્તક પર સરસવના દાણા જેવડું લાગે છે. હું સહસ-મસ્તકધારી તમને - ભગવાનને વારંવાર નમસ્કાર કરું છું. (૪૮) શ્રીશુકદેવજી કહે છે - (હે પરીક્ષિત!) વિઘાધરોના અધિપતિ ચિત્રકેતુએ જ્યારે અનંત ભગવાનની આ પ્રમાણે સ્તુતિ કરી ત્યારે તેમલ્રે પ્રસન્ન થઈને ચિત્રકેતુને ક્યું. (૪૯) ૧. પ્રા. પા. - ત્તાર્શિનાવૃ૦ ર, પ્રા. પા. - તતેન 1 850 શ્રીમદભાગવત [અ૦૧૬ શરભગવાનુવાચ યન્નારદાદ્રિરોભ્યાં તે વ્યાહતં મેડનુશાસનમ્ । સંસિદ્ધોડસિ તયા રાજન્ વિધયા દર્શનાચ્ય મે | ૫૦।। અહં વૈ સર્વભૂતાનિ ભૂતાત્મા ભૂતભાવનઃ શબ્દબ્રહ્મ પરં બ્રહ્મ મમોભે શાશ્ચતી તનૂ 1 ૫૧॥। લોકે વિતતમાત્માનં લોર્ક ચાત્મનિ સન્તતમ્ ! ઉભયં ચ મયા વ્યામં મથિ ચૈવોભયં કૃતમ્ । પર ॥ યથા સુષુપ્તઃ૬ પુરુષો વિશ્વં પશ્યતિ ચાત્મનિ । આત્માનમેકદેશસ્થં મન્યતે સ્વપ્ન ઉત્થિતઃ । ૫૩॥ એવં જાગરણાદીનિ જીવસ્થાનાનિ ચાત્મનઃ । માયામાત્રાણિ વિજ્ઞાય તદ્દ્રષ્ટારં પરંચ સ્મરેત્ ॥ ૫૪॥ ઘેન પ્રસુક્તઃ પુરુષઃ સ્વાપં વેદાત્મનસ્તદા । સુખં ચ નિર્ગુણ બ્રહ્મ તમાત્માનમવેહિ મામ્ ॥ પપ॥ ઉભયં સ્મરતઃ પુંસઃ પ્રસ્્વાપપ્રતિબોધયોઃ ! અન્વેતિ વ્યતિરિચત તજશ્ઞાનં* બ્રહ્મ તત્પરમ્ 1 ૫૬॥। યદેતદિસ્મૃતં પુંસો મદ્ધાવં ભિન્નમાત્મનઃ । તતઃ સંસાર એતસ્ય દેહાદેહો મૃતેર્મૃતિઃ | ૫૭॥॥ લબ્ધ્વેહ માનુષી યોર્નિજ્ઞાનવિજ્ઞાનસમ્ભવામ્ | આત્માનંયોનબુદ્ધયેતન ક્વચિચ્છમમાખુયાત્? ॥ ૫૮॥ સ્મૃત્વેહાયાં પરિક્લેશં તતઃ ફલવિપર્યયમ્ | અભયંપચાપ્યનીહાયાં સકલ્પાદ્રિરમેત્કવિઃ 5 ॥ ૫૯॥ શ્રીભગવાને કહ્યું - હે રાજન્! દેવર્ષિ નારદજી અને મહર્ષિ અંગિરાએ તમને મારાથી સંબંધિત જે વિધાનો ઉપદેશ આપ્યો છે તેનાથી અને મારા દર્શનથી તમે સમ્યક્પણે સિદ્ધ થઈ ચૂક્યા છો. (૫૦) હું જ સમસ્ત પ્રાણીઓરૂપે છું, હું જ તેમનો આત્મા છું અને હું જ તેમનું પાલનપોષણ કરનારો પણ છું. શબ્દબ્રહ્મ (વેદ) અને પરબ્રહ્મ - બંનેય મારાં સનાતન રૂપ છે. (૫૧) આત્મા કાર્ય-કારજ્ઞાત્મક જગતમાં વ્યાપ્ત છે અને કાર્ય-કારણાત્મક જગત આત્મામાં સ્થિત છે; તથા તે બંનેમાં હું અધિષ્ઠાન- રૂપે વ્યાપ્ત છું અને મારામાં એ બંને કલ્પિત છે. (૫૨) જેમ સૂતેલો મનુષ્ય સ્વપ્નમાં સમસ્ત જગતને પોતાનામાં જ જુએ છે અને સ્વપ્ન તૂટી જવાથી તે જાગે છે અને પોતાને સંસારના એક ખૂણામાં ઊભેલો જુએ છે, પરંતુ વાસ્તવમાં તે પણ સ્વપ્ન જ છે; તેવી જ રીતે જીવની જાગ્રત વગેરે અવસ્થાઓ એ પરમેશ્વરની જ માયા છે - એમ જાણીને સૌના સાક્ષી, માયાતીત પરમાત્માનું જ સ્મરણ કરવું જોઈએ. (૫૩-૫૪) સૂતેલો મનુપ્ય જેની સહાયથી પોતાની નિદ્રા અને તેના અતીન્દ્રિય સુખનો અનુભવ કરે છે તે બ્રહ્મ હું જ છું; તેને તમે પોતાનો આત્મા સમજો. (૫૫) મનુષ્ય નિદ્રા અને જાગૃતિ - આ બંને અવસ્થાઓનો અનુભવ કરે છે અને તે આ અવસ્થાઓમાં અનુગત થતો હોવા છતાં પણ વાસ્તવમાં તેમનાથી અલગ છે. બધી અવસ્થાઓમાં રહેતું અખંડ એકરસ જ્ઞાન જ બ્રહ્મ છે, તે જ પરબ્રહ્મ છે. (૫૬) જીવ જ્યારે મારા સ્વરૂપને વીસરી જાય છે ત્યારે તે પોતાને અલગ માની લે છે, એનાથી તેણે સંસારના ચક્કરમાં પડવું, પડે છે અને તેની જન્મ અને મૃત્યુની પરંપરા ચાલે છે. (૫૭) આ મનુષ્યયોનિ જ્ઞાન અને વિજ્ઞાનનો મૂળ સોત છે. જે એને પામીને પણ પોતાના આત્મસ્વરૂપ પરમાત્માને જાણી લેતો નથી તેને ક્યાંય, કોઈ પણ યોનિમાં શાંતિ મળી શક્તી નથી. (૫૮) (હે રાજન્) સાંસારિક સુખ માટે જે ક્રિયાઓ કરવામાં આવે છે તેમાં શ્રમ પડે છે, ક્લેશ અનુભવાય છે; અને જે પરમ સુખના ઉદેશ્યથી તે કાર્યો કરવામાં આવે છે તેનાથી બિલકુલ વિપરીત તેઓ અત્યંત દુઃખ ૧. પ્રા. પા. - પ્રસુપ્તઃ । ર. પ્રા. પા. - સ્મેરત્ મામ્ ! ૩. પ્રા. પા. - શાન તદ્ બ્રહમ ! ૪. પ્રા. પા. - ત્યિત્લેમ ! પ. પ્રા. પા.
- નો ભય! ૬. પ્રા. પા. - ત્હવચિત્! અ૦૧૬] છઠ્ઠો સન્ધ કડા સુખાય દુઃબમોક્ષાય કુર્વાતે દમ્પતી ક્રિયાઃ | તતોડનિવૃત્તિરપ્રામિર્દુઃખસ્ય’ ચ સુખસ્ય ચ || ૬૦॥। એવં વિપર્થયં બુદ્ધ્વા નૃણાં વિશાભિમાનિનામ્ | આત્મનશ્ચ ગતિં સૂક્માં સ્થાનત્રયવિલક્ષણામ્ | ૬૧ | દંષ્ટશ્રુતાભિર્માત્રાભિર્નિર્મુક્તઃ સ્વેન તેજસા ! જ્ઞાનવિજ્ઞાનસત્તુષ્ટો૨ મદ્ધક્તઃ પુરુષો ભવેત્ || ૬૨ || એતાવાનેવ મનુજેર્યોગનેપુછ્બુદ્ધિભિઃ2 । સ્વાર્થઃ સર્વાત્મના શેયો યત્પરાત્મૈકદર્શનમ્જ ॥ ૬૩॥ ત્વમેતચ્છૂદ્ધયા રાજન્નપ્રમત્તો વચો મમ । જ્ઞાનવિજ્ઞાનસમ્પન્નો ધારયન્નાશુ સિધ્યસિ ।। ૬૪।। આપે છે; પરંતુ કર્મો કરવામાંથી નિવૃત્ત થઈ જવાય તો કોઈ પ્રકારનો ભય (રહેતો) નથી - આમ વિચારીને બુદ્ધિમાન મનુષ્ે કોઈ પ્રકારનાં કર્મોનો અથવા તે કર્મોના ફળનો સંક્લ્લ કરવો જોઈએ નહીં. (૫૯) જગતનાં બધાં જ સપુરુષો એટલા માટે કર્મો કરે છે કે એનાથી તેમને સુખ મળે અને દુઃખોમાંથી છુટકારો થાય; પરંતુ એ કર્મોથી નથી તો તેમનું દુઃખ દૂર થતું અને નથી તો તેમને સુખની પ્રાપ્તિ થતી. (૬૦) જે મનુષ્યો પોતાને ઘણા મોટ બુદ્ધિમાન માનીને કર્મની જાળમાં ફસાયેલા છે તેમને વિપરીત ફળ મળે છે - આ વાત સમજી લેવી જોઈએ; સાથે સાથે એ પણ જાણી લેવું જોઈએ કે આત્માનું સ્વરૂપ અત્યંત સૂક્ષ્મ છે અને તે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ - એ ત્રણે અવસ્થાઓ અને તેના અભિમાનીઓ કરતાં વિલક્ષણ છે. (૬૧) આ જાણી લઈને આ લોકને જોવો અને સાંભળેલા પરલોકના વિષયભોગોમાંથી વિવેકબુદ્ધિ વડે પોતે છુટકારો મેળવી લેવો અને જ્ઞાન તથા વિજ્ઞાનમાં જ સંતુષ્ટ રહીને મારા ભક્ત બની જવું. (૬૨) જે લોકો યોગમાર્ગનું તત્વ સમજવામાં નિપુશ્ન છે તેમણે સમ્યક્પણે સપજી લેવું જોઈએ કે જીવનો સૌથી મોટો સ્વાર્થ અને પરમાર્થ માત્ર આટલો જ છે કે તે બ્રહ્મ અને આત્માની એકતાનો (અહ્વેતનો) અનુભવ કરી લે. (૬૩) હે રાજન્! જો તમે મારા આ ઉપદેશને સાવધાન થઈને શ્રદ્ધાપૂર્વક કુક ધારણ કરી લેશો તો શ્નવિશ્ાન-સંપન્ન થઈને સત્વરે સિદ્ધ થઈ જશો. (૬૪) શ્રીશુકદેવજી કહે છે - હે રાજન્! જગણુરુ, આશ્ચાસ્ય ભગવાંનિત્થં ચિત્રકેતું જગદ્ગુરુઃ | વિશ્વાત્મા ભગવાન શ્રીહરિ ચિત્રકેતુતે આ પ્રમાણે સમજાવીને પશ્યતસ્તસ્ય વિશ્વાત્મા તતશ્ચાન્તર્દધે હરિઃ || ૬૫।| | તેમની સામે જ ત્યાંથી અંતર્ધાન થઈ ગયા. (૬૫) તરઇડિઓા ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્વાં સંહિતાયાં ષષ્ઠસ્કન્ધે ચિત્રકેતોઃ“ પરમાત્મદર્શનં નામ ષોડશોડધ્યાયઃ ॥ ૧૬ છઠ્ઠા સ્કંધ-અંતર્ગત ચિત્રકેતુનું પરમાત્મદર્શન નામનો સોળમો અધ્યાય સમાપ્ત.