Śrīmad Bhāgavatam

ને ચિત્રકેતુને પાર્વતીજીનો શાપ કીંછુક ડવાચ યતશ્ચાન્તર્હિતોડનન્તસ્તસ્થૈ કૃત્વા દિશે નમઃ | વિદ્યાધરશ્ચિત્રકેતુશ્ચચાર ગગનેચરઃ ॥૧॥। સ લક્ષં વર્ષલક્ષાણામવ્

ત્ર અદિતિ અને દિતિનાં સંતાનોની તથા મરુદ્ગણોની ઉત્પત્તિનું વર્જન
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

સત્તરમો અધ્યાય ને ચિત્રકેતુને પાર્વતીજીનો શાપ કીંછુક ડવાચ યતશ્ચાન્તર્હિતોડનન્તસ્તસ્થૈ કૃત્વા દિશે નમઃ | વિદ્યાધરશ્ચિત્રકેતુશ્ચચાર ગગનેચરઃ ॥૧॥। સ લક્ષં વર્ષલક્ષાણામવ્યાહતબલેન્દ્રિયઃ | સ્તૂયમાનો મહાયોગી મુનિભિઃ સિદ્ધચારણઃ ।। ૨।! કુલાચલેન્દ્રદ્રોણીષુ નાનાસકલ્પાસિદ્ધિષુ ! રેમે વિધાધરસ્રીભિર્ગાપયન્‌ હરિમીશ્વરમ્‌ | ૩॥ એકદા સય વિમાનેન વિષ્ણુદત્તેન ભાસ્વતા | ગિરિશં દદશે ગચ્છન્‌ પરીતં સિદ્ધચારણૈઃ 11 ૪॥ આલિડગ્યાક્રીકૃતાં દેવી બાહુના મુનિસંસદિ । ઉવાચ દેવ્યાઃ શ્રૃષ્વત્યા જહાસોચ્ચૈસ્તદન્તિકે | ૫।॥। શિઝકેતુરુઆચ એષ લોકગુરુઃ સાક્ષાદ્રર્મ વક્તા શરીરિણામ્‌ ! આસ્તે મુખ્યઃસભાયાં વૈ મિથુનીભૂય ભાર્યયા ॥। ૬।। જટાધરસ્તીવ્રતતા બ્રહ્મવાદિસભાપતિઃ | અફ્રીકૃત્ય સ્ત્રિયં ચાસ્તે ગતહીઃ પ્રાકૃતો યથા 1! ૭॥ પ્રાયશઃ પ્રાકૃતાશ્ચાપિ સ્ત્રિયં રહસિ બિભ્રતિ ! અયં મહાદ્રતધરો બિભર્તિ સદસિ સિયમ્‌ ॥ ૮। કશુક વાર ભગવાનપિ «ચ્છુત્વા પ્રહસ્યાગાધધીર્નુપ । તૃષ્ણી બભૂવ સદસિ સભ્યાશ્ચ” તદનુત્રતાઃ ॥ ૯ શ્રીશુક્દેવજી કહે છે - (હે પરીક્ષિત!) જે દિ્યામાં ભગવાન શ્રીસંકર્ષ્ન અંતર્ધાન થયા હતા તેને નમસ્કાર કરીને વિધાધર ચિત્રકેતુ આકાશમાર્ગ સ્વચ્છંદપણે. વિચરણ કરવા લાગ્યા. (૧) મહાયોગી યિત્રકેતુ કરોડો વર્ષો સુધી બષા પ્રકારના સંકલ્પોને પુરા કરનારી સુમેરુ પર્વતની ઘાટીઓ (પહાડી વિસ્તારોમાં વિહાર કરતા રહ્યા. તેમના શરીરનું બળ અને ઇન્દ્રિયોની શક્તિ અભુ્ર રહ્યાં. મોટા મોટા મુનિઓ, સિદ્ધો, ચારશો વગેરે તેમની સ્તુતિ કરતા રહેત! હતા. તેમની પ્રેરણાથી વિધાધરોની પત્નીઓ તેમની પાસે સર્વશક્તિમાન ભગવાનના ગુણો અને તેમની લીલાઓનું ગાન કરતી રહેતી હતી. (૨-૩) એક દિવસ, ભગવાને આપેલા તેજોમય વિમાન પર સવાર થઈને ‘િત્રકેતુ ક્યાક જઈ રહ્યા હતા, તે સમયે તેમણે જોયું કે ભગવાન શ્રીશંકર મોટા મોટા મુનિઓની સભામાં સિદ્ધો-ચાસ્ણોની વચ્ચે બેઠા છે અને સાથે જ ભગવતી પાર્વતીજીને પોતાના ખોળામાં બેસાડીને એક હાથે તેમને આલિંગન કરેલ છે. આ જોઈને ચિત્રકેતુ વિમાન પર આરૂઢ થઈને જ તેમની પાસે જઈ પહોંચ્યા અને ભગવતી પાર્વતીજીને સંભળાવીને જોરથી હસવા અને કહેવા લાગ્યા, (૪-૫) ચિત્રકેતુએ કલયું - અહો! શું આ જ સમસ્ત જગતના ધર્માચાર્ય અને ગુરુદેવ છે? આ જ ભલા, સમસ્ત પ્રાલ્રીઓમાં શ્રેષ્ઠ છે! આમના આ હાલ જુઓ, ભરી સભામાં પોતાની પત્ની સાથે ચોંટીને બેઠા છે! (૬) જટાધારી, પદ્મા મોટા તપસ્વી અને બ્રહ્મવાદીઓના સભાયતિ હોવા છતાં પણ આ સાધારણ મનુષ્યની જેમ નિર્લજ્જપણે પત્નીને ખોળામાં લઈને બેઠા છે! (૭) સાધારણ મનુષ્યો પક્ષ ઘણું કરીને પત્નીઓ સાથે એકાંતમાં ઊઠે-બેસે છે; જ્યારે આ આટલા મોટા વ્રતધારી હોવા છતાંય ભરી સભામાં પત્નીને (સાથે, ખોળામાં) લઈને બેઠા છે! (૮) શ્રીશુકદેવજી કહે છે — ભગવાન શ્રીશંકરની બુદ્ધિ અગાધ છે. તેઓ ચિત્રકેતુનાં આ કટાક્ષવચનો સાંભળીને હસી પડ્યા, પણ કશુંય બોલ્યા નહીં. તે સભામાં ઉપસ્થિત તેમના અનુષાયી સભાજનો પણ મૌન રહ્યા. ચિત્રકેત્ને ભગવાન શ્રીશંકરના પ્રભાવની ખબર ન હતી, એટલે જ તેઓ તેમના વિશે ધલુંબધું સારું-ખોટું (અશોભનીય) બોલી ૧. પ્રા. પા. - સ્વવિબ ! ર. પ્રા. પા. - આર્થમુષ્ય: સત્સભાયાં ! ૩. પ્રા. યા. - સભ્યાલાસન્નનુવ્રતાઃ ! અ૦ ૧૭] છકો સ્કન્ધ 653 ઇત્યતદ્રીર્યવિદુપિ બ્રુવાણે બદ્શોભનમ્‌ | રુષાડડ્હ દેવી ધૃષ્ટાય નિર્જિતાત્માભિમાનિને | ૧૦॥ પાર્જયુવાચ? અયં કિમધુના લોકે શાસ્તા દણ્ડધરઃ પ્રભુઃ ! અસ્મહિધાનાં દુષ્ટાનાં નિર્લજ્જાનાં ચ વિપ્રકૃત્‌ |! ૧૧॥। ન વેદ ધર્મ કિલ પવ્મયોનિ- ર્ન બ્રહ્મપુત્રા ભૃગુનારદાઘાઃ૨ । ન વૈ કુમારઃ2 કપિલો મનુશ્ચ યે નો નિષેધન્ત્યતિવર્તિનં હરમ્‌ 1૧૨ એષામનુધ્યેયપદાબ્જયુગ્મં જગદ્ગુરું મન્નલમન્નાલં સ્વયમ્‌ | યઃ? ક્ષત્રબન્ધુઃ પરિભૂય સૂરીન્‌ પ્રશાસ્તિ ધૃષ્ટસ્તદયં હિ દણ્ડ્યઃ 1 ૧૩॥। નાયમર્હતિ વૈકુણ્ઠપાદમૂલોપસર્પણમ્‌ | સમ્ભાવિતમતિઃધંસ્તબ્ધઃસાધુભિઃપર્યુપાસિતમ્‌ ॥ ૧૪॥। અતઃ પાપીયસીં યોનિમાસુરીં યાહિ દુર્મતે | યથેહ ભૂયો મહતાં ન કર્તા પુત્ર કિલ્બિષમ્‌ ॥ ૧૫॥ કશુક ઉવાચ એવં શમમશ્ચિત્રકેતુર્વિમાનાદવરુહ્ય સઃ | પ્રસાદયામાસ સતી મૂર્ધ્ના નપ્રેણ ભારત || ૧૬॥। ઉિત્કેતુસ્વાક પ્રતિગૃહ્મામિતેશાપમાત્મનોડગ્જલિનાડમ્બિકે । દેવૈર્મયાય યત્યોક્તં પૂર્વદિષ્ટં હિ તસ્ય તત્‌ 1૧૭॥ રહ્યા હતા. તેમને એ વાતનો ધમંડ થઈ ગયો હતો કે “હું જિતેન્દ્રિય છું.’ પાર્વતીજીએ તેમની આ ધૃષ્ટતા જોઈને કોધપૂર્વક કહ્યું. (૯-૧૦) પાર્વતીજી બોલ્યાં - અહો! અમારા જેવાં દુષ્ટ અને નિર્લજ્જ લોકોનું દંડના બળ પર શાસન કરનારા અને તિરસ્કાર કરનારા સ્વામી (પ્રભુ) આ સંસારમાં શું આ જ છે? (૧૧) લાગે છે કે બ્રહ્માજી, ભૃગુ, નારદ વગેરે તેમના પુત્રો સનકાદિ પરમ કપિઓ, કપિલમુનિ, મનુ પોટા મોઢા મહાપુરુષો ધર્ષનું રહસ્ય જાણતા નથી; અને તેથી જ તો તેઓ ધર્મમર્યાધનું ઉલ્લંઘન કરનારા ભગવાન શ્રીશિવને આજ સુધી કોઈએ રોક્યા નથી. (૧૨) બ્રહ્મા વગેરે સમસ્ત મહાપુરુષો જેમનાં ચરણકમળોનું ધ્યાન ધરતા રહે છે તે જ, મંગળોને પણ મંગળ બનાવનારા સાક્ષાત્‌ જગદગુરુ ભગવાન શંકરનો અને તેમના અનુયાયી મહાત્માઓનો આ અધમ ક્રિ તિરસ્કાર કર્યો છે અને તેમના પર શાસન કરવાની ચેષ્ટા કરી છે, તેથી આ ધૃષ્ટ સર્વથા દંડને પાત્ર છે. (૧૩) આને પોતાના મોટાપલ્રાનો ઘમંડ છે. આ મૂર્ષ ભગવાન શ્રીહરિનાં તે ચરણકમળોમાં રહેવાને લાયક નથી, કે જેમની ઉપાસના મોટા મોટા સત્પુરુપો કરતા રહે છે. (૧૪) (ચિત્રકેતુને સંબોધીને કહ્યું -) તેથી હે દુર્બદિ! તું પાપમય અસુર્થોનિમાં જા. એમ થવાથી હે બેટા! તું ફરી ક્યારેય કોઈ મહાપુરુપનો અપરાધ નહીં કરે. (૧૫) શ્રીશુકદેવજી કહે છે - હે પરીક્ષિત! પાર્વતીજીએ જ્યારે ચિત્રકેતુને આ પ્રમાણે શાપ આખો ત્યારે તેઓ વિમાન પરથી ઊતરી પડ્યા અને માથું નમાવીને તેમને પ્રસન્ન કરવા લાગ્યા. (૧૬) ચિત્રકેતુએ કહ્યું - (હે માતા!) હું અત્યંત પ્રસન્નતાપૂર્વક પોતાના બંને હાથ જોડીને તમારા શાપનો સ્વીકાર કરું છું; કારણ કે દેવતાઓ, મનુષ્યો માટે જે કંઈ કહી દે છે તે તેમના પ્રારબ્ધ અનુસાર મળનારા ફળની પૂર્વસુચના-માત્ર (પૂર્વસંકેત જ) હોય છે. (૧૭) ૧, પ્રાચીન પ્રતમાં ‘પાર્વતયુવાય’ પાઠ નથી. ૨. પ્રા. પા. - ત્દાદયઃ 1 ૩. પ્રા. પા. - કુમારો મુનિવૃન્દવન્લો! ૪, પ્રા. પા.

  • ષત! ૫. પ્રા. પા. - તવિતોડતિસંસ્તબ્યઃ | ૬. પ્રા. પા. - કર્તાડમુત્ર ! 654 શ્રીમદભાગવત [સ૦૧૭ સંસારચક્ર એતસ્મિગ્જન્તુરજ્ઞાનમોહિતઃ ! ભ્રામ્યન્‌પ સુખંચ દુઃખં ચ ભુડક્તે સર્વત્ર સર્વદા । ૧૮॥। નૈવાત્મા ન પરશ્ચાપિ કર્તા સ્યાત્‌ સુખદુ:ખયોઃ ! કર્તાર મન્યતેડપ્રાશ આત્માનં પરમેવ ચ | ૧૯ ગુણપ્રવાહ એતસ્મિન્‌કઃશાપઃકો૨ ન્વનુગ્રહઃ | કઃ સ્વર્ગો નરકઃ કો વા કિં સુખ દુઃબમેવ વા ॥ ૨૦॥। એકઃ સૃજતિ ભૂતાનિ ભગવાનાત્મમાયયા ! એધાં બન્ધં ચ મોક્ષં ચ સુખં દુઃખં ચ નિષ્કલઃ ॥ ૨૧ ન તસ્ય કશ્ચિદ્યિતઃ2 પ્રતીપો ન જ્ઞાતિબન્ધુર્ન પરો ન ચ સ્વઃ સર્વત્ર નિરઝ્જનસ્ય સુખે ન રાગઃ કુત એવ રોષઃ॥ ૨૨॥ સમસ્ય તચ્છક્તિવિસર્ગ એપાં સુખાય દુઃખાય હિતાહિતાય | બન્ધાય મોક્ષાય ચ મૃત્યુજન્મનોઃ શરીરિણાં સંસૃતયેડવકલ્પતે | ૨૩।! તથાપિ અથ પ્રસાદયે ત ત્વાં શાપમોક્ષાય ભામિનિ । યન્મન્યસે અસાધૂક્તં મમ તત્શમ્યતાં સતિ ॥ ૨૪1! વુડ ઉશચ* ઇતિ પ્રસાધ ગિરિશૌ ચિત્રકેતુરરિન્દમ । જગામ સ્વવિમાનેન પશ્યતોઃ સ્મયતોસ્તયોઃ || ૨૫॥। તતસ્તુ ભગવાન્‌ સદરો રુદ્રાણીમિદમબ્રવીત્‌ । દેવર્ષિદૈત્યસિદ્ધાનાં પાર્ષદાનાં ચ ૃણ્વતામ્‌“ !! ર૬॥ હે દેવી! આ જીવ અજ્ઞાનને લીધે મોહિત થાય છે અને એ જ કારશે તે આ સંસારના ચકરાવામાં ભટકતો રહે છે તથઃ હરહંમેશ સર્વત્ર સુખ-દુઃખ ભોગવતો રહે છે. (૧૮) હે માતા! સુખ અને દુઃખ આપનાર પોતાનો આત્મા નથી અને નથી તો કોઈ બીજું પણ. જેઓ અજ્ઞાની છે તેઓ જ પોતાને અથવા બીજાને સુખ-દુઃખના કર્તા માનતા રહે છે. (૧૯) આ જગત સત્ત્-ર% વગેરે ગુણોનો સ્વાભાવિક પ્રવાહ છે, એમાં વળી શાપ શો, અનુગ્રહ શો, સ્વર્ગ શું, નરક શું અને સુખ શું કે દુઃખ શું? (ર૦) એકમાત્ર પરિપૂર્ણ ભગવાન જ કોઈનીય સહાય વગર પોતાની આત્મસ્વરૂપિણી માયા વડે સમસ્ત પ્રાશ્ષીઓની તથ તેમનાં બંધન, મોક્ષ અને સુખદુઃબની રચના કરે છે. (૨૧) હે માતા! ભગવાન શ્રીહરે સૌમાં સમ છે અને માયા વગેરે મળથી રહેત છે. તેમનું કોઈ પ્રિય-અપ્રિય, જ્ઞાતિબંધુ, પોતાનું-પારકું નથી. તેમના સુખમાં રાગભાવ જ નથી, તો પછી તેમનામાં રાગજનિત ક્રોધ તો હોઈ જ કેમ શકે? (૨૨) અને તેમ છતાંય તેમની માયાશક્તિનાં કાર્યો - પાપ અને પુશ્ય જ પ્રાણીઓના સુખ-દુઃખનાં, હિત-અક્િતનાં, બંધન-મોક્ષનાં, જન્મ-મરણનાં અને આવાગમન (સંસારમાં આવવું-જવું)નાં કારણ બને છે. (૨૩) હે દેવી! હે સતી! હું શાપમાંથી મુક્ત થવા માટે તમને પ્રસન્‍ન કરી રહ્યો નથી; પું તો એ ઇચ્છું છું કે તમને મારી જે વાત અનુચિત લાગી છે તેને માટે તમે ક્ષમા કરો. (૨૪) શ્રીશુકદેવજી કહે છે - હે શત્રુદમન! ભગવાન શ્રીશંકર અને પાર્વતીજીને આ પ્રમાણે પ્રસન્‍ન કરીને વિદ્યાધર ચિત્રકેતુ તેમની સામે જ વિમાન પર આરૂઢ થઈને ત્યાંથી વિદાય થયા. આનાથી તે લોકોને ઘણું આશ્ચર્ય થયું. (૨પ) ત્યારે ભગવાન શ્રીશંકરે દેવો, ષિઓ, દૈત્યો, સિદ્ધો અને પાર્ષદોની સામે જ ભગવતી પાર્વતીજીને આ પ્રમાણે કહ્યું. (૨૬) ૧. મા. પા. - ભ્રમન્‌। ૨. ગ્રા. ધા. - કસત્વ૦ | ૩, પ્રા. પા. - બિતો ન પ્રતા૦ | ૪, પ્રા. પા. સર્વસ્ય | પ. પ્રા. પા.
  • અતઃ! ૬. પ્રાચીન પ્રતમાં શ્રીશુક ઉવાચ’ પાઠ નથી. ૭. પ્રા. પા. - બમિતિ ચા૦ | ૮. પ્રા. પા. - સિદ્ધયે। ૦ ૫૭] છઠ્ઠો સ્કન્ધ કકક ક્રુર ૧/૨? દૃષ્ટવર્ત્યસિ સુશ્રોણિ હરેરકુતકર્મણઃ । માહાત્મ્યંભૃત્યભૃત્યાનાં નિઃસ્પૃહાણાં મહાત્મનામ્‌ ॥ ૨૭॥। નારાયણપરાઃ સર્વે ન કુતશ્ચન બિભ્યતિ ! સ્વર્ગાપવર્ગનરકેષ્વપિ તુલ્યાર્થદર્શિનઃ ॥ ર૮॥ દેહિનાં દેહસંયોગાદ્‌ #ન્દ્રાનીશ્વરલીલયા । સુખં દુઃખં મૃતિર્જન્મ શાપોડનુગ્રહ એવ ચ || ૨૯॥। અવિવેકકૃતઃ પુંસો હ્ાર્થભેદ ઇવાત્મનિ | ગુણદોષવિકલ્પશ્ચ ભિદેવ સ્જિવત્કૃતઃ ॥૩૦॥ વાસુદેવે ભગવતિ ભક્તિમુદ્રહતાં નૃણામ્‌ ! જ્ઞાનવૈરાગ્યવીર્યાણાં નેહ કશ્ચિદ્‌ વ્યપાશ્રયઃ ।। ૩૧।। નાહં વિરિઞ્યો ન કુમારનારદૌ ન બ્રહ્મપુત્રા મુનપઃ સુરેશાઃ | યસ્યેહિતમંશકાંશકા ન તત્સ્વરૂપ પૃથગીશમાનિનઃ 1૩૨! વિદામ નઘ્યસ્યાસ્તિ પ્રિયઃ કશ્ચિન્ઞાપ્રિયઃ સ્વઃપરોડપિવા । આત્મત્વાત્સર્વભૂતાનાં સર્વભૂતપ્રિયો હરિઃ ॥ ૩૩॥ તસ્ય ચાય મહાભાગશ્રિત્રકેતુઃ પ્રિયોડનુગઃ । સર્વત્ર સમદૅક્‌ શાન્તો હ્યહં ચૈવાચ્યુતપ્રિયઃ ॥ ૩૪॥ તસ્માન્ન વિસ્મયઃ કાર્યઃ પુરુષેષુ મહાત્મસુ ! મહાપુરુષભક્તેષુ શાન્તેષુ સમદર્શિષુ | ૩૫॥। કંઇક ઉવાચ ઇતિશ્રુત્વાભગવતઃ શિવસ્યોર્માભભાષિતમ્‌ ! બભૂવ શાન્તધી રાજન્‌ દેવી વિગતવિસ્મયા || ૩૬॥ ભગવાન શ્રીશંકરે કહ્યું - ડે સુંદર દિવ્લલીલાવિહારી ભગવાનના નિઃસ્પૃહ અને ઉદારહૃદય દાસોનાય દાસોનો મહિમા તમે પોતાની નજરે જ જોઈ લીધો ને! (૨૭) જે લોકો ભગવાનના શરણે થયેલા હોય છે તેઓ કોઈનાથી પણ ડરતા નથી; કારણ કે તેમને સ્વર્ગ, મોક્ષ અને નરકોમાં પણ એક જ વસ્તુનાં, કેવળ ભગવાનનાં જ સમાનભાવે, દર્શન થાય છે. (ર૮) જીવોને ભગવાનની લીલાને લીધે જ દેહનો સંયોગ થાય છે અને એ કારણે સુખ-દુઃખ, જન્મ-મરણ, અનુગ્રહ વગેરે દદો પ્રાપ્ત થાય ભેદ-ભ્રાન્તિને લીધે સુખ-દુઃખ વગેરેની પ્રતીતિ થાય છે અને જાગ્રત અવસ્થામાં (પણ) ભ્રાન્તિને લીધે માળામાં
  • ધ્રેરડામાં સર્પબુદ્ધિ થાય છે; તેવી જ રીતે મનુષ્ય અજ્ઞાનને લૌધે આત્મામાં દેવ, મનુષ્ય વગેરેનો ભેદ હોવાનું તથા તેના ગુણ-દોષ વગેરે હોવાનું કલ્પી લે છે. (3૦) જેમની પાસે જ્ઞાન અને વૈરાગ્યનું બળ છે અને જેઓ ભગવાન શ્રીવાસુદેવનાં ચચ્બ્રોમાં ભક્તિભાવ રખે છે તેમને માટે આ સંસારમાં ભગવાન સિવાય બીજો કોઈ આશ્રય રહેતો જ નથી. (૩૧) હું, બ્રહ્માજી, સનકાદિ %ાષિઓ, નારદજી, બ્રહ્માપુત્ર ભૃગુજી વગેરે મુનિઓ અને મોટા મોટા દેવતાઓ - કોઈ પ્ર ભગવાનની લીલાનું રહસ્ય જાણવા પામતા નથી. આવી સ્થિતિમાં જેનો તેમના નાનામાં નાના અંશ છે અને પોતાને તેમનાથી અલગ ઈશ્વર માની બેઠા છે તેઓ તો તેમના સ્વરૂપને જાણી જ કેમ શકે? (૩ર) ભગવાનને નથી તો કોઈ પ્રિય અને નથી તો કોઈ અપ્રિય પણ. તેઓ બધાં પ્રાણીઓના આત્મા છે, તેથી બધાં જ પ્રાણીઓના તેઓ પ્રિયતમ છે. (૩૩) હે પ્રિયા! આ પરમ ભાગ્યશાળી ચિત્રકેતુ તેમન! જ પ્રિય અનુચર, સુશાન્ત અને સમદર્શી છે; તો હું પ્ર ભગવાન શ્રીહરિનો જ પ્રિય છું. (૩૪) તેથી, તમારે ભગવાનના પ્રિય ભક્ત, શાન્ત, સમદર્શી મહાત્મા પુરુષોની બાબતમાં કોઈ પ્રકારે આશ્ચર્ય પામવું જોઈએ નહીં. (3૫) શાપ- શ્રીશુકદેવજી કહે છે - હે રાજન્‌! ભગવાન શ્રીશંકરનું આ વક્તવ્ય સાંભળીને ભગવતી પાર્વતીજીની ચિત્તવૃત્તિ શાન્ત થઈ ગઈ અને તેમનો વિસ્મવભાવ દૂર થઈ ગયો. (૩૬) ૨. પ્રા. પા. - દેવ ઉવાચ! 656 શ્રીમદ્ભામવત [મ૦૧૮ ઇતિ ભાગવતો દેવ્યાઃ પ્રતિશપુમલન્તમઃ | મૂર્ધા સગ્જગૃહે શાપમેતાવત્સાધુલક્ષણમ્‌ ॥ ૩૭॥ જજ્ઞે ત્વષર્દક્ષિણાગ્નોદાનવી યોનિમાશ્રિતઃ | વૃત્ર ઈત્યભિવિખ્યાતો જ્ઞાનવિજ્ઞાનસંયુતઃ । ૩૮॥ એતત્તે સર્વમાખ્યાતં યન્માં ત્વં પરિપૃચ્છસિ । વૃત્રસ્યાસુરજાતેશ્વ કારણં ભગવન્મતેઃ 1 ૩૯॥ ઇતિહાસમિમં પુણ્યં ચિત્રકેતોર્મહાત્મનઃ | માદાત્મ્યં વિષ્ણુભક્તાનાં શ્રુત્વા બન્ધાદ્વિમુચ્યતે ! ૪૦॥ ય એતત્ય્ાતરુત્થાય શ્રદ્ધયા વાગ્યતઃ પઠેત્‌ ! ઇતિહાસં હરિ સ્મૃત્વા સ યાતિ પરમાં ગતિમ્‌ । ૪૧॥ ભગવાનના પરમપ્રેમી ભક્ત ચિત્રકેતુ પણ બદલામાં ભગવતી પાર્વતીજીને શાપ આપવાને સમર્થ હતા, પરંતુ તેમણે તેમને શાપ નહીં આપતાં, તેમનો શાપ માથે ચઢાવી લીધો! આ જ સાધુ-પુરુષનું લક્ષણ છે. (૩૭) આ જ વિદ્યાધર ચિત્રકેતુ દાનવયોનિનો આશ્રય લઈને ત્વષ્ટાના દક્ષિણાગ્નિમાંથી પ્રગટ થયા હતા, જ્યાં તેમનું નામ વૃત્રાસુર, હતું; અને ત્યાં પણ તેઓ ભગવાનતા સ્વરૂપના શાનથી અને. ભક્તિથી પરિપૂર્ણ જ રહ્યા હત!. (૩૮) (હે રાજન્‌!) તમે મને પૂછયું હતું કે વૃત્રાસુરનો દૈત્યયોનિમાં જન્મ શા માટે થયો અને તેમને ભગવાનની આવી ભક્તિ કેવી રીતે પ્રાપ્ત થઈ, તો તેનું પૂરેપૂરું વિવરજ્ મેં તમને કહી સંભળાવ્યું. (૩૯) મહાત્મા ચિત્રકેતુનો આ પવિત્ર કૃત્તાંત એ માત્ર તેમનું જ નહીં, સમસ્ત વિષ્ણુભક્તોનું માહાત્મ્ય છે. આને જે સાંભળે છે તે સમસ્ત બંધનોમાંથી મુક્ત થઈ જાય છે. (૪૦) જે મનુષ્ય પ્રાતઃકાળે ઊ્્ને, મૌન રહીને, શ્રદ્ધાસહિત ભગવાનનું સ્મરણ કરતાં કરતાં આ ઇતિહાસનો પાઠ કરે છે તેને પરમગતિની પ્રાપ્તિ થઈ જાય છે. (૪૧) ઇતિ શ્રીમદ્રાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં ષષ્ઠસ્કન્ધે ચિત્રકતુશાપો૨ નામ સપ્દશોડધ્યાયઃ ॥ ૧૭॥ છઠ્ઠા સ્કંધ-અંતર્ગત ચિત્રકેતુને શાપ નામનો સત્તરમો અધ્યાય સમાપ્ત.