આઠમો અધ્યાય નારાયણ-કવયનો ઉપદેશ ચજોવ/ચ યયા ગુક્તઃ સહસ્ાક્ષઃ સવાહાન્ રિપુસૈનિકાન્ ! ક્રીડજ્ઞિવ વિનિર્જિત્ય ત્રિલોક્યા બુભુજે શ્રિયમ્ | ૧।। ભગવંસ્તન્મમાખ્યાહિ’ વર્મ નારાયણાત્મકમ્ | યથાડડતતાયિનઃ શત્રૂન્ચે પેન ગુમોડજયન્મૃષે ॥ ૨॥ કશુક ઉર? વૃતઃ પુરોહિતસ્ત્વાષ્ટ્રો મહેન્દ્રાયાનુપૃચ્છતે । નાશયણાખ્યં વર્માહ તદિહૈકમનાઃ શૃણુ 1 ૩॥ વિશ્વરૂપ ડવા ધૌતાડૃધ્રિપાણિરાચમ્ય સપવિત્ર ઉદડ્મુખઃ કૃતસ્વાડ્કરન્યાસો મત્ત્રાભ્યાં વાગ્યતઃ શુચિ: ॥૪॥। નારાયણમયં વર્મ સશ્નહ્યેદ્ ભય આગતે | પાદ્યોર્જાનુનોરૂર્વોરુદરે હધથોરસિ ॥૫॥ મુખે શિરસ્યાનુપૂર્વ્ાદોફારાદીનિ વિન્યસેત્ । 8 નમો નારાયણાયેતિ વિપર્યયમથાપિ વા | ૬।। કરન્યાસં તતઃ કુર્યાદ દ્વાદશાક્ષરવિઘયા । પ્રણવાદિયકારાન્તમડગુલ્યડગુષ્ઠપર્વસુ ૭॥ ન્યસેદ્ધૃદય ઓકાારં વિકારમનુ મૂર્ધનિ | ષકારં તુ ભ્રુવોર્મધ્યે ણકારં શિખયા દિશેત્* ॥। ૮॥ વેકારં નેત્રયોર્યુગ્જ્યાન્નકારં સર્વસન્ધિષુ । મકારમસ્તરમુદ્શ્યિ મત્ત્રમૂર્તિર્ભવેદ્ બુધઃ ॥૯॥ સવિસર્ગ ફડન્તં તત્ સર્વદિક્ષુ વિનિર્દિશેત્ ! ૩ વિષ્ણવે નમ ઇતિ॥૧૦॥ રાજા પરીક્ષિતે પૂછ્યું - (ટે ભગવન!) દેવરાજ ઇને જેનાથી સુરક્ષિત થઈને શત્રુઓની થતુરંગી સેનાને અનાયાસે જ જીતીને ત્રણે લોકની રાજલક્ષ્મીનો ઉપભોગ કર્યા તે નારાયણકવચ તમે મને ક્હી સંભળાવો અને એ પણ બતાવો કે તેમલ્રે તેનાથી સુરક્ષિત થઈને યુદ્ભૂમિમાં આક્રમણકારી શત્રુઓ પર કેવી રીતે વિજય. મેળવ્યો. (૧-૨) શુકદેવજીએ કહ્યું - (હે પરી[કેત!) જ્યારે દેવોએ વિશ્વરૂપને (પોતાના) પુરોહિત બનાવ્યા ત્યારે દેવરાજ ઇન્દ્રના પૂછવાથી વિશ્વરૂપે તેમને નારાયણ્રકવચનો ઉપદેશ કર્યો. તમે તે એકાગ્રચિત્તે સાંભળો. (૩) [વિશ્વરૂપે (ઉપદેશ કરતાં) કહ્યું - હે દેવરાજ ઇન્દ્ર! ભયનો પ્રસંગ આવી પડતાં નારાય્રકવચ ધાર% કરીને પોતાના શરીરનું રકણ કરવું જોઈએ. તેની વિધિ છે - સૌમ્રયમ હાથપગ ધોઈને આચમન કરવું, પછી હાથમાં દર્ભની પવિત્રી પહેરીને ઉત્તરાભિમુખ બેસવું. ત્યારપછી કવચ ધારણ કરતાં સુધી મૌન રાખવાનો નિશ્ચય કરીને પવિત્રતાપૂર્વક “ઝં નમો નારાયણાય’ અને “ઝં નમો ભગવતે વાસુદેવાય’ - આ મંત્રો વડે કદય વગેરેમાં અંગ-ન્ધાસ તથા અડગુષ્ઠાદિ કર—્યાસ કરવો. પહેલાં “ઝં નમો નારાયણાય’ - આ આઠ અક્ષરના મંત્રના “ડ8’ વગેરે આઠ અક્ષરોનો ક્રમશઃ પગ, ઘૂંટણ, જાંથ, પેટ, કદય, વક્ષઃસ્થળ, મુખ અને શિરમાં ન્યાસ કરવો; અયવા આ જ મંત્રના (છેલ્લા અક્ષર) *ય’કારથી શરૂ કરી *૩#‘કાર સુધીના આઠ અક્ષરોનો શિર્થી શરૂ કરીને તે જ આઠ અંગોમાં ઊલટા ક્રમે ન્યાસ કરવો. (૪-૬) ત્યારપછી “ક નમો ભગવતે વાસુદેવાય’ - આ દ્વાદશાયરી મંત્રના ‘ડં’ વગેરે બાર અક્ષરોનો જમબ્રી તર્જનીથી ડાબી તર્જની સુધીની બંને હાથની આઠ આંગળીઓમાં અને (હાથના) બંને અંગૂઠાઓના બંને વેઢાઓમાં ન્યાસ કરવો. (૭) એ પછી “૩ વિષ્ણવે નમઃ”
- આ મંત્રના પહેલા અક્ષર “૩ઈ’નો હૃદયમાં, ‘વિ’નો બ્રહ્મરંબ્રમાં, ‘પ’નો ભવાંની મધ્યમાં, ‘ણ’નો ચોટલી (શિખા)માં, ‘વે’નો બંને આંખોમાં અને “ન’નો શરીરની બધી સંધિઓમાં ન્યાસ કરવો. ત્યારપછી “ઝં મઃ અસ્રાય ફટ્’ કહીને દિગ્બંધ કરવો. આ પ્રમાજઞ ન્યાસ કરવાથી આ વિધિને જાણનારો મનુષ્ય મંત્રસ્વરૂપ થઈ જાય છે. (૮-૧૦) ૧. પ્રા. પા. - મમાચક્વ | ૨, પ્રા પા. - શત્રુને | ૩. પ્ર. પા. - બાદરાયજિજ્વાય | ૪. પ્રા. પા. - ન્યસેત્! અ૦૮] છઠ્ઠો સ્કન્ધ 807 આત્માનં પરમં ધ્યાયેદ્ ધ્યેય ષટ્શક્તિભિર્યુતમ્ । એ પછી સમગ્ર એશ્ચરય, ધર્મ, યશ, લક્ષ્મી, શાન અને વિદ્યાતેજસ્તપોમૂર્તિમિમં મન્ત્રમુદાહરેત્પ । ૧૧॥। ક પરિપૂર્જ મી ધરવું અને પોતે પણ હે રડ તદરૂપ થઈ જવું. ત્યારપછી વિદ્યા, તેજ અને તપ-સ્વરૂપ 8 હરિર્વિદધ્યાન્મમ સર્વરકષાં શાસ પિકો” (૧૧) ન્યસ્તાડધ્રિપદ્મઃર પતગેન્દ્રપૃષ્ઠે । “ભગવાન શ્રીહરિએ ગરુડજીની પીઠ પર પોતાનાં દરારિચર્માસિગદેષુચાપ- ચરણકમળ રાખેલાં છે. અબિમા વગેરે આઠે સિદ્રિઓ તેમની પાશાન્ દધાનોડષ્ટગુણોડષ્ટબાહુઃ ॥। ૧૨ | સેવા કરી રહી છે. આઠ હાથોમાં શંખ, ચક, ઢાલ, તલવાર, જલેષુ માં રક્ષતુ મત્સ્યમૂર્તિ- ગધા, બાણ, ધનુષ્ય અને પાશ ધારબ્ર કરેલાં છે. તે જ ર્યાદોગણેભ્યો વરુણસ્ય પાશા; ત્ ઝંકારસ્વરૂપ પ્રભુ જ પ્રકારે, બધી બાજુએથી મારું રક્ષણ કા થી કરે. (૧૨) મત્યય-મૂર્તિ ભગવાન પાણીમાં જજંતુઓમાંથી યા બંક અને વરુભ્નના પાશમાંથી મારું રક્ષણ કરે. માયાથી બ્રહ્મચારીનું. ત્રિવિક્રમઃ ખેડવતુ વિશ્વરૂપઃ 1૧૩૬ | રૂ૫ ધાર કરનારા વામન ભગવાન પૃથ્વી પર અને વિશ્વરૂપ દુર્ગેષ્વટવ્યાજિમુખાદિષુ પ્રભુઃ ત્રિવિકમ ભગવાન આકાશમાં મારું ર્ણ કરે. (૧૩) જેમના પાયાશૃસિંહોડસુરયૂથપારિઃ 1 ભયાનક અટહાસ્થથી બધી દિશાઓ ગૂંજી ઊઠી હતી અને વિમુગ્યતો યસ્ય મહાટ્હાસં ટ ગર્ભવતી પતઓના ગર્ભ પડી ન દત્ય- પ. 2460 2 દ, મૂથપતિઓના શત્રુ નરસિંહ ભગવાન કિલ્લા, જંગલ, દિશો વિનેદુર્નપપતંશ્વ ગર્ભાઃ॥૧૪॥ રણભૂમિ વગે કે સ્થાનોમાં મારું રક્ષણ કરે. (૧૪) રક્ષત્વસો માડધ્વનિચે યજ્ઞકલ્પઃ પોતાની દાઢો (દંતશુળો) પર પૃથ્વીને ધારણ કરનારા સ્વદંષ્ટ્રયોજ્નીતધરો વરાહઃ | યજ્મૂર્તિ વરાહ ભગવાન માર્ગમાં, પરશુરામજી પર્વતોના રામોડદ્રિકૂટેષ્વથ વિપ્રવાસે શિખરો પર અને લક્્મશજી સહિત ભરતજીના મોટા ભાઈ સલક્ષ્મણોડવ્યાદ્ભરતાગ્રજોડસ્માન્ ॥ ૧૫॥ | શીરામચંદર ભગવાન પ્રવાસના સમવે મારું લ પ દ નારાયણ ભગવાન મારણ-મોહન વગેરે ભયંકર અવિચારોમાંથ મામુગ્રધર્માદખિલાત્ પ્રમાદા- અને તમામ પ્રકારના પ્રમાદોમાંથી (સર્વ પ્રકારની આકસ્મિક ન્ઞારાયણઃ પાતુ નરશ્ચ હાસાત્ | દુર્ધટનાઓથી) મારું રક્ષણ કરે. ગ્&ષિશ્રેષ્ઠ નર ગર્વમાંથી, દત્તસ્ત્વયોગાદથ યોગનાથઃ યોગેશ્વર દત્તાત્રેધ ભગવાન થંગિનાં વિધ્નોમાંથી અને પાયાદ્ ગુણેશઃ કપિલઃ કર્મબન્ધાત્ | ૧૬॥ | ત્રણે ગુલોના નન ન યાદ કર્મનાં બંધનોમાંથી ન મારું રક્ષણ કરે. (૧૬) પરમ ગ્શપિ સનત્કુમાર કામદેવ શરડ? .. કમા. સ તયત ભાગમા ભમર જળની, બી દ્યશીર્ષા માં પથિ દેવહેલનાત્ | દેવમૂર્તિઓને નમસ્કાર વગેરે નહીં કરવાના અપરાધમાંથી, દેવર્ષિવર્યઃ પુરુષાર્ચનાન્તરાત્ દેવર્ષિ નારદજી સેવાના દોષો માંથી અને કચ્છપ ભગવાન ફર્મો હરિર્મા નિરયાદશેષાત્ 1૧૭॥ [| બધા પ્રકારનાં નરકોમાંથી મારું રક્ષણ કરે. (૧૭) ૧. પ્રા. પા. - ત્મુદીર્વેત ૨. પ્રા. પા. - માં પથિ વસ!
- શેવાના દોષો બત્રીસ પ્રકારના માનવામાં આવ્યા છે - (૧) સવારી પર આરૂઢ થઈને અથવા પગોમાં પગરખાં પહેરીને શ્રીભગવાનના મંદિરમાં જવું. (૨) રથયાત્રા, જન્માષ્ટમી ઉત્સવો નહીં ઊજવવા અથવા તેમનાં દર્શન નર્હી કરવાં. (૩) શ્રીમૂર્તિનાં દર્શન કરીને પ્રામ નહીં કરવા. (૪) અપવિત્ર (અથૌચ) અવસ્થામાં દર્સન કરવાં. (૫) એક (જ) હાયે પ્રણામ કરવા. (૬) પરિક્રમા કરતી વખતે ભગવાનની સમ્મુખ આવતાં થોડુંક નહી રોકતાં કરી પાછી પરિક્રમા કરવી અથવા માત્ર (ભગવાનની), સમ્મુખ જ પરિક્રમા કર્યા કરવી. (૭) ભગવાનના શ્રીવિગ્રહની સામે પગ પહોળા કરીને બેસવું. (૮) ભગવાનના શ્રીવિગ્રહની સામે બંને હીંચલ્ર ઊંચા રાખીને તેમને હાથ વીંટાળીને બેસવું. ભગવાનના ક્રીવિગ્રહની સામે સુવું. (૧૦) ભગવાનના શ્રીવિગ્રહની સામે ભોજન કરવું. (૧૧) ભગવાનના શ્રીવિગ્રહની સામે જૂઠું બોલવું. (૧૨) ભગવાનના શ્રીવિગ્રહની શામે મોટેથી બોલવું. (૧૩) ભગવાનના શ્રીવિગ્રહની સામે અંદરોઅંદર વાતો કરવી. (૧૪) ભગવાનના શ્રીવિગ્રતની સામે ચીસો પાડવી. (૧૫) ભગવાનના શ્રીવિગ્રહની સામે ઝધડો કરવો. (૧૬) ભગવાનના શ્રીવિગ્રહની સામે કોઈને કષ્ટ આપવું, 608 શ્રીમદભાગવત, [અ૦૮ ધન્વન્તરિર્ભગવાન્ પાત્વપથ્યાદ્ દ્ર્દ્રાદ્ ભયાદંષભો નિર્જિતાત્મા | લોકાદવતાજ્જનાન્તાદ્* બલો ગણાત્ ક્રોધવશાદહીન્દ્રઃ 1૧ ૮॥ યક્શ્ચ દ્વૈપાયનો ભગવાનપ્રબોધાદ્ બુદ્ધસ્તુચ પાખણ્ડગણાત્ પ્રમાદાત્ | કલ્કિ: કલેઃ કાલમલાત્ પ્રપાતુ* ધર્માવનાયોરુકૃતાવતારઃ ॥૧૯॥ માં કેશવો ગદયા પ્રાતરવ્યાદ્ ગોવિન્દ આસડ્ઞવમાત્તવેણુઃ ! નારાયણઃ પ્રાહ” ઉદાત્તશક્તિ- ર્મધ્યન્દિને વિષ્ણુરરીન્દ્રપાણિઃ ॥ ૨૦॥। દેવોડપરાહ્ધે મધુહોગ્રધન્વા સાયં ત્રિધામાડવતુ માધવો મામ્ | દોષે હષીકેશ ઉતાર્ધરાત્રે નિશીથ એકોડવતુ પવ્મનાભઃ | ૨૧॥। શ્રીવત્સધામાપરરાત્ર ઈશઃ પ્રત્યૂષ ઈશોડસિધરો જનાર્દનઃ ! દામોદરોડવ્યાદનુસન્ધ્ધં પ્રભાતે વિશ્વશ્વરો ભગવાન્ કાલર્મૂર્તઃ ॥ ર૨॥ ચં યુગાન્તાનલતિગ્મનેમિ ભ્રમત્ સમન્તાદ્ ભગવત્પ્રયુક્તમ્ ! દન્દગ્કિ દન્દગ્ધ્યરિસૈન્યમાશુ કક્ષ યથા વાતસખો* હુતાશઃ ૨૩॥ ધત્વંતરિ ભગવાન કુપથ્યમાંથી, જિતેન્દ્રિષ ભગવાન કષભદેવજી સુખદુઃખ તથા ભયપ્રદ દંઠ્દોમાંથી, યશ ભગવાન લોકનિંદામાંથી, શ્રીબળરામજી મનુષ્યનિર્મિત આપત્તિઓમાંથી અને શ્રીશેષજી ક્રોધવશ નામના સર્પોથી મારું રક્ષણ કરે. (૧૮) ભગવાન શ્રીકૃષ્ણકરેપાયન વ્યાસ અશાનમાંથી તથા શ્રીબુદ્વદેવ પાખંડીઓ તરફથી અને પ્રમાદમાંથી મારું રક્ષણ કરે. ધર્મના રક્ષણ માટે મહાન અવતાર ધારણ કરનારા કલ્કિ ભગવાન પાપપ્રધાન કળિકાળના દોષોમાંથી મારું રકણ કરે. (૧૯) પ્રાતઃકાળે. કેશવ ભગવાન પોતાની ગદા લઈને, પોતાની વાંસળી લઈને ગાયો ચરાવવા જતા શ્રી ગોવિંદ ભગવાન પોતાની તીક્ણ શક્તિ સાથે નારાયણ ભગવાન પૂર્વાહ્રમાં (બપોર પહેલાં) અને વિષ્ણુ ભગવાન ચકરાજ સુદર્શન લઈને મધ્યાહૂનમાં મારું રક્ષણ કરે. (૨૦) મધુસૂદન ભગવાન પોતાનું પ્રચંડ ધનુષ્ય લઈને અપરાહ્ઞમાં (ત્રીજા પહોરમાં) મારું રક્ષણ કરે. બ્રહ્મા વગેરે ત્રિમૂર્હિધારી, માધવ સાયંકાળે, દૃષીકેશ ભગવાન સૂર્યાસ્ત પછીના સમયે અને પદ્મનાભ ભગવાન એકલા મધ્યરાત્રિ પહેલાં તથા મધ્યરાત્રિના સમયે મારું રક્ષણ કરે, (૨૧) શ્રીવત્સલાંછન શ્રીહરિ રાત્રિના પાછલા પહોરમાં, ખડ્ગધારી જનાર્દન ભગવાન ઉષાકાળે, શ્રીદામોદર ભગવાન સૂર્યોદથ પહેલાંના સમધે અને કાળમૂર્તિ વિશ્વેશ્વર ભગવાન સમસ્ત સંધ્યાઓ વેળાએ મારું રક્ષણ કરે. (રર) ૭ હે સુદર્શન! તમારો આકાર ચક્ર જેવો છે. તમારી કિનારીનો ભાગ પ્રલયવેળાના અગ્નિ જેવો અત્યંત તીક્ષા છે. તમે ભગવાનની પ્રેરણાથી બધી બાજુએ વિચરતા રહો છો. જેમ આગ વાયુની મદદથી સૂકાં ઘાસપાંદડાંને બાળી નાખે છે તેવી જ રીતે તમે અમારા શત્રુની સેનાને જલદીમાં જલદી બાળી નાખો, બાળી નાખો. (ર૩) ૧. રા. પા. - ત્તાતકતાનયાદ | ૨. પરા. પા. - બુદ્ધ ! 3. પા. પા. - મ્પાયાદ 1 ૪, પા. પા. - પ્ાતસદાત્તટ ! પ, પ્રા. પા. - વાયુ (૧૭) ભગવાનના શ્વિગ્રહની સામે કોઈના પર દવા દેખાડી, (૧૮) ભગવાનના શ્રીવિગ્રહની સામે કોઈને નિર્દય વચનો કહેવાં. (૧૯), ભગવાનના શ્રીવિગ્રહની સામે કાંબળથી આખું શરીર ઢાંક દેવું. (૨૦) ભગવાનના શ્રીવિગ્રહની સામે બીજાની નિંદા કરવી. (૨૧) ભગવાનના શ્રીવિગ્રહની સામે બીજોની ખ્તુતિ (પ્રમંસા) કરવી. (૨૨) ભગવાનના શ્રીવિગ્રહની સામે અશ્લીલ શબ્દો બોલવા. (૨૩) ભગવાનના શ્રીવિગ્રહની સામે અધોવાયુ છોડવો (વાછટ કરવી). (૨૪) શક્તિસંપન્નતા હોવા છતાં પણ ભગવાનની સેવાપજા ગૌ એટલે ડે સામાન્ય ઉપચારોષી કરવી. (૨૫) ભગવાનને ધરાયા વિના જ કોઈ વસ્તુ ખાવી કે પૌવી. (૨૬) જે ગ્ાતુનું જે ફળ હોય તે સૌથી પહેલાં ભગવાનને ન થદાવવું. (૨૭) કોઈ શાક કે ફળ વગેરે તેના આગળના ભાગને તોડીને ભગવનની વાનગીઓ માટે અમવું. (૨૮) ભગવાનના શ્રીવિગ્રહને પીઠ ટેકવીને બેસવું. (૨૯) ભગવાનના શ્રીવિગ્રહની સામે કોઈને પણ પ્રજ્ામ કસવા. (૩૦) ગુરુદેવની અભ્યર્થના, ફુમળ- પૃચ્છા અને તેમનું સ્તવન ન કરવું, (૩૧) પોતાના મુખે પોતાની પ્રશંશા કરવી અને (૩૨) કોઈ પણ દેવની નંધ કરવી, અબ] છટ્ટો સ્કન્ધ 609 ગદેડશનિસ્પર્શનવિસ્ફુલિન્ને નિખ્મિષ્ટિ નિષ્પિણ્ઢ્યજિતપ્રિયાડસિ । કૃષ્માણ્ડવૈનાયકયક્ષરક્ષો- ભૂતગ્રહાંશ્રૂર્ણય ચૂર્ણયારીન્ ॥ ર૪॥। ત્વં યાતુધાનપ્રમથપ્રેતમાતૃ- પિશાચવિપ્રગ્રહઘોરદષ્ટીન્ 1 વિદ્રાવવ કૃષ્ણપૂરિતો ભીમસ્વનોડરેર્હદયાનિ કમ્પયન્ | રપ॥ દરેન્દ્ર ત્વં તિગ્મધારાસિવરારિસૈન્ય- મીશપ્રયુક્તો મમ છિન્ધિ છિન્ધિ ! ચર્મગ્છતચન્દ્ર છાદય દ્વિષામઘોનાં હર પાપચક્ષુષામ્ | ર૬॥ ચક્ષુંષિ યજ્ઞો ભયં ગ્રહેભ્યોડભૂત્ કેતુભ્યો નૃભ્ય એવ ચ ! સરીસૃપેભ્યો દંષ્ટ્રિભ્યો પભૂતેભ્યોંડહોભ્ય એવ વા | ૨૭॥। સર્વાણ્યેતાનિ ભગવન્નામરૂપાસ્રકીર્તનાત્ | પ્રયાન્તુ સડક્ષયં સધયો યે નઃ શ્રેય્રતીપકાઃ ।। ર૮॥ ગરડો ભગવાન્ સ્તોત્રસ્તોભશ્છન્દોમયઃ પ્રભુઃ | રક્ષત્વશેષકચ્છરેભ્યો વિષ્વક્સેનઃ સ્વનામભિઃ ॥ ૨૯॥। સર્વાપદ્ભ્યો હરેર્નામરૂપયાનાયુધાનિ નઃ । બુદ્ધીન્દ્રિયમનઃપ્રાણાન્ પા્તુ પાર્ષદભૂષણાઃ || ૩૦॥ યથા હિ ભગવાનેવ* વસ્તુતઃ સદસચ્ચ યત્ | સત્યેનાનેન નઃ સર્વે યન્તુ નાશમુપદ્રવાઃ ।। ૩૧।। યધૈકાત્મ્યાનુભાવાનાં વિકલ્પરહિતઃ સ્વયમ્ । ભૂષણાયુધલિક્નાખ્યા ધત્તે શક્તીઃ સ્વમાયયા ॥ ૩૨॥। તેનૈવ સત્યમાનેન સર્વજ્ઞો ભગવાન્ હરિઃ । પાતુ સર્વે: સ્વરૂપૈર્નઃ સદા સર્વત્ર સર્વગઃ | ૩૩॥ હે કૌમોદકી ગદા! તમારામાંથી છૂટતા તણખાઓનો સ્પર્શ વજના જેવો અસહ્ય છે. તમે ભગવાન અજિતની પ્રિયા છો અને હું તેમનો સેવક છું; તેથી તમે કૃષ્માંડ, વિનાયક, યક્ષ, રાક્ષસ, ભૂત, પ્રેત વગેરે ગ્રહોને અત્યારે જ કચડી નાખો, કચડી નાખો તથા મારા શત્રુઓના ચૂરેચૂરા કરી નાખો. (૨૪) હે શંખશ્રેષ્ઠ! તમે ભગવાન શ્રીકૃષ્ઠ વડે કરાયેલા ભયંકર (શંખનાદથી) ઘોષથી મારા શત્રુઓનાં હૈયાં થથરાવી દો તથા યાત્ધાન, પ્રમથ, પ્રેત, માતૃકા, પિશાચ, બ્રહ્મરાક્ષસ વગેરે ભયાનક પ્રાણીઓને અહીંથી તરત જ ભગાડી મૂકો. (૨૫) ભગવાનની પ્રિય હે તલવાર! તમારી ધાર અત્યંત તીક્ટ છે. તમે ભગવાનની પ્રેરણાથી મારા શત્રુઓને છેદી નાખો, છિન્નભિન્ન કરી નાખો. ભગવાનની પ્રિય હે ઢાલ! તમારાં સેંકડો ચંદ્રાકાર મંડળ છે. તમે પાપી નજરવાળા પાપી આત્માવાળા મારા શત્રુઓની આંખોને આચ્કાદિત કરી દો. (૨૬) સૂર્ય વગેરે ગ્રહો, ધૂમકેતુ (પૂંછડિયા તારા) વગેરે કેતુઓ, દુષ્ટ મનુષ્યો, સાપ વગેરે પેટે ચાલનારાં જીવજંતુઓ, દાઢોવાળાં હિંસક પશુઓ તેમ જ ભૂત-પ્રેત વગેરેના તથા પાપી પ્રાન્રીઓથી અમને જે જે ભય છે અને જેઓ જેઓ અમારા કલ્યાલ્રમાં બાધારૂપ છે - તે બધાં જ ભગવાનનાં નામ, રૂપ અને આયુધોનું. કીર્તન કરવાથી તત્કાળ નાશ પામે. (૨૭-૨૮) બૃહ! રે સામવેદીય સ્તોત્રોથી જેમની સ્તુતિ કરવામાં આવે છે તે વેદમૂર્તિ ભગવાન ગરુડ અને વિષ્વક્સેનજી પોતાના નામોચ્યારના પ્રભાવથી અમારું બધા પ્રકારની આપત્તિઓમાંથી રક્ષણ ૯) શ્રીહરિનાં નામ, રૂપ, વાહન, આયુધો અને એમના શ્રેષ્ઠ પાર્ષદો અમારી બુદ્ધિ, ઇન્દ્રિયો, મન અને પ્રાણનું બધા પ્રકારની આપત્તિઓમાંથી રક્ષણ કરે. (૩૦) “જેટલાં પણ કાર્યો છે અથવા કારણરૂપ જગત છે તે (સર્વ) વાસ્તવમાં ભગવાન જ છે’ - આ સત્યના પ્રભાવે અમારા તમામ ઉષદ્રવોનો નાશ થઈ જાય. (3૧) જે લોકોએ બ્રહ્મ અને આત્માના એક્યનો અનુભવ કરી લીધો છે તેમની દૃષ્ટિમાં ભગવાનનું સ્વરૂપ સમસ્ત વિકલ્પો-ભેદો વિનાનું છે; અને છતાંય તેઓ પોતાની માયાશક્તિ વડે ભૂષણ, આયુધ અને રૂપ નામની શક્તિઓ ધારણ કરે છે, આ વાત નિશ્ચિતપણે સાચી છે. આ કારણે સર્વશ, સર્વવ્યાપક ભગવાન શ્રીહરિ સદૈવ સર્વત્ર બધાં સ્વરૂપોથી અમારું રક્ષણ કરે. (૩૨-૩૩) ૧. પ્રા. પા. - તભ્યો ઘોરેભ્વ એવ ચ 1 ૨. મ્રા. પા. - ભગવાન્ દેવઃ સંસ્તુત: સદ૦ | 610 શ્રીમદભાગવત [અ૦૮ વિદિક્ષુ દિશ્ર્ધ્ધમધઃ દન્તર્બહિર્ભગવાન્ પ્રહાપર્યલ્લોકભયં સ્વતેજસા સમત્તા- નારસિંહઃ । સ્વનેન ગ્રસ્્તસમસ્તતેજાઃ | ૩૪॥ મઘવ્તિદમાખ્યાતં વર્મ નારાયણાત્મકમ્ | વિજેષ્યસ્યગ્જસા યેન દંશિતોડસુરયૂથપાન્ || ૩૫।। એતદ્ ધારયમાણસ્તુ યં યં પશ્યતિ ચક્ષુષા ! પદા વા સંસ્પૃશેત્ સધઃ સાધ્વસાત્ સ વિમુચતે | ૩૬॥ ન કુતશ્ચિદ્ ભયં તસ્ય વિધાં ધારયતો ભવેત્ ! રાજદસ્યુગ્રહાદિભ્યોવ્યાદ્રાદિભ્યશ્ચ’ કર્હિચિત્ ॥ ૩૭॥ ઇમાં વિધાં પુરા કશ્ચિત્ કૌશિકો ધારયન્ હિજઃ ! યોગધારણયા સ્વારશ્ન જહૌ સ મરુધન્વનિ ॥ ૩૮॥ તસ્યોપરિ વિમાનેન ગન્ધર્વપતિરેકદા | યયૌ ધિત્રરથઃ સ્રીભિર્વૃતો યત્ર દ્વિજક્ષયઃ ॥ ૩૯।॥ ગગનાશ્યપતત્ સધઃ સવિમાનો હ્યવાકશિરાઃ । સ વાલખિલ્યવચનાદસ્થીન્યાદાય વિસ્મિતઃ ! પ્રાસ્યપ્રાચૌસરસ્વત્યાં સ્નાત્વા ધામ સ્વમન્વગાત્ || ૪૦।। કશુક ઉવાચ ય ઇદં શૃણુયાત્ કાલે યો ધારયતિ ચાદંતઃ | તં નમસ્યન્તિ ભૂતાનિ મુચ્યતે સર્વતો ભયાત્ 1૪૧ એતાં વિધામધિગતો વિશ્વરૂપાચ્છતક્રતુઃ | ત્રૈલોક્યલક્ષ્મી બુભુજે વિનિર્જિત્ય મૃધેડસુરાન્ ૪૨ | જેઓ પોતાના ભર્યકર અક્હાસ્યથી બધા લોકોના ભયને ભગાડી મૂકે છે અને પોતાના તેજથી બધાંના તેજને ગ્રસી લે છે તે ભગવાન નરસિંહ દિશા-વિદિશાઓમાં નીચે અને ઉપર, બહાર અને અંદર - બધી બાજુએ અમારું રક્ષણ કરે.” (૩૪) હે દેવરાજ ઇન્દ્ર! મેં તમને આ નારાયણક્વચ કહી સંભળાવ્યું. આ ક્વચથી તમે પોતાને સુરક્ષિત કરી લો. પછી તમે અનાયાસે જ બધા દેત્ય-યૂથપતિઓને જીતી લેશો. (૩૫) આ નારાયણકવચ ધારણ કરનારો મનુષ્ય જેને પણ પોતાનાં નેત્રોથી જુએ છે અથવા પગથી સ્પર્શ કરે છે તે તરત જ બધા ભષોમાંથી મુક્ત થઈ જાય છે. (૩૬) જે મનુષ્ય આ વૈષ્ણવી વિધાને ધારભ્ર કરી લે છે તેને રાજા, લુટાશ, પ્રેત-પિશાચ વગેરે તથા વાધ વગેરે હિંસક જાનવરો તરફથી ક્યારેય કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી. (૩૭) હે દેવરાજ! પ્રાચીન કાળમાં એક કૌશિક બ્રાહ્મણે આ વિલા ધારણ કરીને રણપ્રદેશમાં યોગધારણાપૂર્વક, પોતાનો દેહત્યાગ કર્યો હતો. (૩૮) તે બ્રાહ્મકાનો દેહ જ્યાં પડ્યો હતો તે સ્થળ ઉપરથી ગંધર્વરજ ચિંત્રરચ એક દિવસ પોતાની પત્નીઓ સાથે વિમાનમાં બેસીને જતા હતા. (૩૯) તેઓ તે સ્થળે આવતાં જ ઊંધા માથે આકાશમાંથી વિમાન સહિત પૃથ્વી પર પટકાઈ પડ્યા. આ ધટના બનતાં તેમને ભારે આશ્ચર્ય થયું, જ્યારે તેમને વાલખિલ્ય મુનિઓએ બતાવ્યું કે નારાયશ્નકવચ ધારણ કરવાનો જ આ પ્રભાવ છે, ત્યારે તેમણે તે બ્રાહ્મદદેવતાનાં અસ્થિ લઈ જઈને પૂર્વ વહેતી સરસ્વતી નદીના પ્રવાહમાં વહાવી દીધાં અને પછી તેઓ સ્નાન કરીને પોતાના લોકમાં સિધાવી ગયા. (૪૦) શ્રીશુકદેવજી કહે છે — (હે પરીક્ષિત!) જે મનુષ્ય આ નારાયણક્વચ (યોગ્ય) સમયે સાંભળે છે અને જે એને આદરપૂર્વક ધારણ કરે છે તેની આગળ બધાં જ ભૂતપ્રાણીઓ આદરથી નમી પડે છે અને તે બધા પ્રકારના ભયમાંથી મુક્ત થઈ જાય છે. (૪૧) શતક્તુ ઇન્દ્રે આચાર્ય જ્શ્વરૂપજી પાસેથી આ વૈષ્ણવી વિદ્યા મેળવીને યુદ્ધભૂમિમાં અસુરોને જીતી લીષા અને તેઓ ત્રણ લોકના એશ્વર્યનો ઉપભોગ કરવા લાગ્યા. (૪૨) ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહસ્યાં સંહિતાયાં ષષ્ઠસ્કન્ધે નારાયણવર્મકથનં નામાષ્ટમોડધ્યાયઃ ॥ ૮! છઠ્ઠા સ્કંધ-અંતર્ગત નારાયણવર્મકથન નામનો આઠમો અધ્યાય સમાપ્ત.