છં ચોવીસમો અધ્યાય ભગવાનના મત્સ્યાવતારની કથા ચ્જાવય રાજા પરીક્ષિતે પૂછયું — ભગવાનનાં કર્મ ઘણાં અદ્દભુત છે. તેમણે એક વાર પોતાની યોગમાયાથી ભગવગ્છરોતુમિચ્છામિ હરેરહ્ડુતકર્મણઃ | મત્સ્યાવતાર ધારણ કરીને થણી સુંદર લીલા કરી હતી. અવતાશકથામાર્ધયા માયામત્સ્યવિડમ્બતમ્ ॥ ૧॥। યદર્થમદધાદ્ રૂપં માત્સ્યં લોકજુગુપ્સિતમ્ | તમપ્રકૃતિ દુર્મર્ષ કર્મગ્રસ્ત ઇવેશ્વરઃ॥ ૨ એતજન્ઞો* ભગવન્ સર્વ યથાવદ્ વક્તુમર્હસિ | ઉત્તમશ્લોકચરિતંં સર્વલોકસુખાવહમ્ 1૩ સૂત ઉવાચ ઇત્યુક્તો વિષ્ણુરાતેન ભગવાન્ બાદરાયણિઃ ! ઉવાચ ચરિતં વિષ્ણોર્મત્સ્યરૂપેણ યત્કૃતમ્ |! ૪।। કુક ઉરાચ ગોવિપ્રસુરસાધૂનાં છન્દસામપિ ચેશ્વરઃ | રક્ષામિચ્ંસ્તનૂર્ધત્તે ધર્મસ્યાર્થસ્ય ચૈવ હિ !!૫।। હું તેમના તે આદિ-અવતારની કથા સાંભળવા ઇછું છું. (૧) હે ભગવન્! મત્સ્યયોનિ લોકનિદનીય છે અને વળી તે તમોગુણી છે તથા અસહ્ય પરતંત્રતાથી યુક્ત પદ્મ છે. તો, પોતે સર્વશક્તિમાન હોવા છતાં પણ ભગવાને કર્મબંધનમાં પડેલા જીવની જેમ આ મત્સ્યરૂપ શા માટે ધારણ કર્યું? (૨) હે ભગવન્! મહાત્માઓના કીર્તનીય ભગવાનનું ચરિત્ર સમસ્ત પ્રાણીઓને સુખ આપનાર છે. તો, કૃપા કરીને તમે ભગવાનની તે સઘળી લીલા અમારી આગળ સંપૂર્દાપણે વર્ણવી સંભળાવો. (૩) સૂતજી કહે છે - હે શૌનક વગેરે ક્રદપિજનો! જયારે. સજા પરીક્ષિતે ભગવાન શુકદેવજીને આ પ્રશ્ન કર્યો ત્યારે. તેમણે ભગવાન શ્રીવિષ્થુનું, તેમણે મત્સ્યાવતાર ધારણ કરીને કર્યું હતું તે ચરિત્ર વર્ણવી સંભળાવ્યું. (૪) શ્રીશુકદેવજી કહે છે - (હે પરીકિત!) આમ તો ભગવાન સૌના એકમાત્ર પ્રભુ છે, તોપણ તેઓ ચૌ-બ્રાક્મણ, દેવો, સાધુઓ, વેદો, ધર્મ અને અર્થના રક્ષણ માટે શરીર ધારણ કરે છે. (૫) ૨. પ્રા. પા. - વામનાનુચરિતે! ૨, પ્ર. પા. - 860. શ્રીમદભાગવત, [અ૦ ૨૪ ઉચ્ચાવચેષુ ભૂતેષુ ચસ્ન્ વાયુરિવેશ્વરઃ । નોચ્ચાવચત્વં ભજતે નિર્ગુણત્વાદ્ધિયો ગુશૈઃ ।! ૬॥ આસીદતીતકલ્પાન્તે બ્રાહ્ો નૈમિત્તિકો લયઃ ! સમુદ્રોપપ્લુતાસ્તત્ર લોકા ભૂરાદયો નૃપ 1૭1 કાલેનાગતનિદ્રસ્ય ધાતુઃ શિશયિષોર્બલી । મુખતો નિઃસૃતાન્ વેદાન્ હયગ્રીવોડન્તિકેડહરત્ ॥ ૮॥ શાત્વા તદદાનવેન્દ્રસ્ય હયગ્રીવસ્ય ચેષ્ટિતમ્ દધાર શફરીરૂપં ભગવાન્ હરિરીશ્વરઃ 1 ૯॥ તત્ર રાજશ્ષિઃ કશ્ચિજ્ઞામ્ના સત્યત્રતો મહાન્ । નારાયણપરોડતપ્યત્ તપઃ સ સહિલાશનઃ ॥૧૦॥ યોડસાવસ્મિન્મહાકલ્પે તનયઃ સ વિવસ્વતઃ 1 શ્રાદ્ધદેવ ઇતિ ખ્યાતો મનુત્વે હરિણાર્ષિતઃ ॥ ૧૧॥ એકદા કૃતમાલાયાં કુર્વતો જલતર્ષણમ્ । તસ્યાગ્જલ્યુદકે કાચિચ્છફર્યેકાભ્યપદ્યત |! ૧૨) સત્યદ્રતોડગ્જલિગતાં સહ તોયેન ભારત |! ઉત્સસર્જ નદીતોષે શફરીં દ્રવિડેશ્વરઃ ॥ ૧૩॥ તમાહ સાતિકરુણં મહાકારુણિકં નૃપમ્ | યાદોભ્યો જ્ઞાતિઘાતિભ્યો દીનાંમાં દીનવત્સલ ! કથંવિસૃજસે રાજન્ ભીતામસ્મિત્ સરિજ્જલે ॥ ૧૪॥। તમાત્મનોડનુગ્રહાર્થ પ્રીત્યા મત્સ્યવપુર્ધરમ્ । અજાનન્ રક્ષણાર્થાય શફર્યાઃ સ મનો દધે 1 ૧૫॥ તસ્ય॥ દીનતરં વાક્યમાશ્રુત્ય સ મહીપતિઃ | કલશાપ્સુ નિધાયૈનાં દયાલુર્નિન્ય આશ્રમમ્ 1 1૧૬॥। વાયુ જે રીતે સર્વત્ર વિચરણ કરે છે, પરંતુ તે ગુણ્-દોષોથી દૃષિત થતો નથી તેમજ સર્વશક્તિમાન પ્રભુ ઊંચા-નીચા, નાના-મોટા બધા પ્રાણીઓમાં અંતર્યામીરૂપે બિરાજમાન છે. તેઓ તેમના બુદ્ધિગત ગુણ-દોષોથી અસંગ રહે છે, કારણ કે તેઓ નિર્ગુણ છે. (૬) હે રાજન્! પાછલા કલ્પના અંતમાં બ્રહ્માજીના શયનને કારણે બ્રાહ્મ નામનો નૈમિત્તિક પ્રલય થયો હતો. તે સમયે ભૂર્લાક વગેરે તમામ લોક સમુદ્રમાં ડૂબી ગયા હતા. (9) શ્રલયકાળ આવી જવાથી બ્રહ્માજીને ઊંઘ આવી રહી હતી, તેઓ શયન કરવ: ઇચ્છતા હતા. તે જ સમયે તેમના મુખેથી વેદ નીકળી પડ્યા અને તેમની પાસે જ રહેતા હયગ્રીવ નામના બળવાન દૈત્યે તેમને યોગબળથી ચોરી લીધા. (૮) સર્વશક્તિમાન ભગવાન શ્રીઠરિએ દાનવરાજ હયગ્રીવની આ ચેષ્ટા જાણી લીધી, તેથી તેમણે મત્સ્યાવતાર લીધો. (૯) (હે પરીક્ષિત!) તે સમયે સત્યદ્રત નામના એક મહા- ઉદાર અને ભગવત્પરાયણ રાજર્પિ માત્ર પાણી પીને તપ કરી રહ્યા હતા. (૧૦) તે જ સત્યવ્રત વર્તમાન મહાકલ્પમાં વિવસ્વાન (સૂર્ય)ના પુત્ર શ્રાદ્ધદેવતા નામે વિખ્યાત થયા અને ભગવાને તેમને વૈવસ્વત મનુ બનાવ્યા. (૧૧) એક દિવસ તે રાજર્ષિ કૃતમાલા નદીમાં જળથી તર્પલ્ર કરી રહ્યા હતા, તે સમયે તેમની અંજલિના જળમાં એક નાની-સરખી માછલી આવી. (૧૨) હે ભારત! દ્રવિડ દેશના રાજા તે સત્યત્રતે પોતાની અંજલિમાં આવેલી તે માછલીને જળની સાથે જ ફરીથી નદીમાં છોડી દીધી. (૧૩) ત્યારે તે માછલીએ અત્યંત કરુણાથી પરમ દયાળુ રાજા સત્યવ્રતને કહ્યું - “હે રાજન્! તમે પરમ કરુણામય છો. તમે જણો જ છો કે જળમાં રહેતાં જંતુઓ પોતાની જાતનાં જંતુઓને પણ ખાઈ જાય છે. હું તેમન; ભયથી વ્યાકુળ થઈ રહી છું. તમે મને ફરીથી આ જ નદીના જળમાં શા માટે કોડી દો છો? (૧૪) રાજા સત્યત્રતને એ વાતની ખબર ન હતી કે સ્વર્ય ભગવાન જ મારા પર પ્રસન્ન થઈને હંપા કરવા માટે મત્સ્યરૂપે પધારેલા છે, તેથી તેમણે તે મભ્યનું રક્ષણ કરવાનો મનોમન સંકલ્પ કર્યો. (૧૫) રાજા સત્યવ્રતે તે મત્સ્યની અત્યંત દીનતાપૂર્ણ વાત સાંભળીને ખૂબ જ દયાપૂર્વક તેને પોતાના પાત્રના જળમાં મૂકી દીધું અને તેને પોતાન આશ્રમમાં લઈ આવ્યા. (૧૬) અ૦ ૨૪] આઠમો સ્કંધ 881 સા તુ તત્વૈકરાત્રેણ વર્ધમાના કમણ્ડલૌ | અલબ્ધ્વાડડત્માવકાશંવા ઇદમાહ મહીપતિમ્ || ૧૭।। નાહં કમણ્ડલાવસ્મિન્ કુચ્છૂં વસ્તુમિહોત્સહે | કલ્પયૌકઃ સુવિપુલં યત્રાહં નિવસે સુખમ્ || ૧૮।। સ એનાં તત આદાય ન્યધાદૌદગ્ચનોદકે । તત્ર ક્ષિસ્સા મુહૂર્તન હસ્તત્રયમવર્ધત ॥ ૧૯॥ ન મ એતદલં રાજન્ સુખં વસ્તુમુદગ્યનમ્ | પૃથુ દેહિ પદં મહ્યં યત્ત્વાડહં શરણં ગતા | ૨૦! તત આદાય સા રાજ્ઞા ક્ષિપ્ના રાજન્ સરોવરે । તદાવૃત્યાત્મના સોડયં મહામીનોડન્વવર્ધત ।। ૨૧॥। નૈતન્મે સ્વસ્તથે રાજન્નુદ્ક સલિલૌકસઃ । નિધેહિ’ રક્ષાયોગેન હ્રદે મામવિદાસિનિ૨ ।। ૨૨ ઇત્યુક્તઃ સોડનયન્મત્સ્યં તત્ર તત્રાવિદાસિનિ | જલાશયે સમ્મિતં તં સમુદ્રે પ્રાક્ષિપજઝષમ્ || ૨૩।। ક્ષિપ્યમાણસ્તમાહેદમિહ માં મકરાદયઃ | અદન્ત્યતિબલા વીર માં નેહોત્સષ્ટુમર્હસિ ॥ ૨૪॥। એવં વિમોહિતસ્તેન વદતા વલ્ગુભારતીમ્ । તમાહ કો ભવાનસ્માન્ મત્સ્યરૂપેણ મોહયન્ | ૨૫॥ નૈવંવીર્યો જલચરો દંષ્ટોડસ્માભિઃશ્રુતોડપિચ* । યો ભવાન્ યોજનશતમહ્દાડભિવ્યાનશે સરઃ ॥ ૨૬॥ નૂનંત્વંભગવાન્ સાક્ષાદ્ધરિર્નારાયણોડવ્યયઃ । અનુગ્રહાય ભૂતાનાં ધત્સે રૂપં જલૌકસામ્ ॥ ૨૭॥ આશ્રમમાં લવાયા પછી એક જ રાત્રિમાં તે મત્સ્ય તે કમંડળમાં એટલું મોટું થઈ ગયું કે તેમાં તેને રહેવાની જગ્યા જ રહી નહીં. ત્યારે તેણે રાજાને કહ્યું - (૧૭) “હવે તો આ કમંડળમાં હું કષ્ટપર્વક પણ રહી શકું એમ નથી, તો મારે માટે કોઈ વિશાળ જગ્યા નિયત કરી દો, કે જ્યાં હું સુખપૂર્વક રહી શકું.” (૧૮) રાજા સત્યવ્રતે મત્સ્યને કમંડળમાંથી બહાર કાઢીને પાણીના એક ખૂબ જ મોટા માટલામાં મૂકી દીધું. પરંતુ ત્યાં મૂક્યા પછી તે મત્સ્ય બે જ ઘડીમાં ત્રણ હાથ જેટલું મોટું થઈ ગયું. (૧૯) ફરી પાછું તેણે રાજા સત્યવ્રતને કહ્યું - “હવે આ માટલું પણ મારે માટે પૂરતી મોકળાશવાળું નથી. આમાં હું સુખપૂર્વક રહી શકું એમ નથી. હું તમારા શરણે છું, તેથી મારે રહેવા યોગ્ય કોઈ વિશાળ સ્થાન મને આપો.” (૨૦) હે રાજન્! સત્યવ્રતે તે મત્સ્યને ત્યાંથી ઉપાડીને એક સરોવરમાં મૂકી દીધું. પરંતુ થોડી જ વારમાં તે એટલું મોટું થઈ ગયું કે. તેણે એક મહામત્સ્યનો આકાર ધારણ કરીને તે સરોવરના (સઘળા) જળને ઘેરી લીધું; (૨૧) અને તેણે કહ્યું - “હે રાજન્! હું જળચર પ્રાણી છું. આ સરોવરનું જળ પણ મારે માટે સુખપૂર્વક રહેવાને પર્યાપ્ત નથી. તો, તમે મારું રક્ષણ કરો અને મને કોઈ અગાધ સરોવરમાં મૂકી દો.” (૨૨) મત્ય ભગવાનના આ પ્રમાણે કહેવાથી સત્યદ્રત તેમને એક પછી એક એમ કેટલાંય અપાર જળભર્યા સરોવરોમાં લઈ ગયા; પરંતુ સરોવર જેટલું મોટું હોય તેટલા જ મોટા તેઓ બની જતા હતા. અંતે તેમણે તે લીલામત્સ્યને સમુદ્રમાં છોડી દીધો. (૨૩) સમુદ્રમાં છોડતી વખતે મત્સ્ય ભગવાને સત્યવ્રતને કહ્યું - “હે વીર! સમદ્રમાં મોટા-મોટા બળવાન મગર વગેરે રહે છે, તેઓ મને ભરખી જશે; તેથી તમે મને સમુદ્રના જળમાં ન છોડો.” (૨૪) મત્ય ભગવાનની આ મધુર વાણી સાંભળીને ચજા સત્યત્રત મોહમુગ્ધ થઈ ગયા અને તેમણે કહ્યું - “મસ્ત્યનું રૂપ ધારણ કરીને મને મોહિત કરનારા તમે કોણ છો? (૨૫) તમે એક જ દિવસમાં ચારસો કોસના વિસ્તારવાળું સરોવર ઘેરી લીધું. આજ સુધી આવી શક્તિ ધરાવતો જળચર જીવ નથી તો મેં ક્યારેય જોયો કે નથી તો તેના વિષે કશું સાંભળ્યું. (ર૬) અવશ્ય આપ સાક્ષાત્ સર્વશક્તિમાન, સર્વાન્તર્યામી અવિનાશી શ્રીહરિ છો. જીવો પર અનુગ્રહ (કૃપાકરુણા) કરવા માટે જ આપે જળચરનું રૂપ ધારણ કર્યું છે. (૨૭) ૧. પ્રા. પા. - વિધેહિ। ૨. પ્રા. પા. - તવિનાશિનિ। ૩. પ્રા. પા. - વા। 862 શ્રીમદભાગવત [અ૦ ૨૪ નમસ્તે પુરુષશ્રેષ્ઠ સ્થિત્યુત્પત્ત્યપ્યયેશ્વર | ભક્તાનાં નઃ પ્રપજ્ઞાનાં મુખ્યો હ્યાત્મગતિર્વિભો ॥ ૨૮॥ સર્વે લીલાવતારાસ્તે ભૂતાનાં ભૂતિહેતવઃ । જ્ઞાતુમિચ્છામ્યદો રૂપં યદર્થ ભવતા ધૃતમ્ |! ૨૯॥ ન તેડરવિન્દાક્ષ પદોપસર્પણં મૃષા ભવેત્સર્વસુહબ્વિયાત્મનઃ | યથેતરેષાં પૃથગાત્મનાં સતા- મદીદંશો યદ્રપુરહ્ુત હિ નઃ ૩૦॥ શશુક ઉવાચ ઈતિ બ્રુવાણં નૃપર્તિ જગત્પતિઃ સત્યવ્રતં મત્સ્યવપુર્યુંગક્ષયે ! વિહર્તુકામઃ પ્રલયાર્ણવેડબ્રવી- ચ્ચિકીર્ષુરેકાન્તજનપ્રિયઃ પ્રિયમ્ચે 1૩૧।। કભગવાઝુવાચ સપ્તમેડધ્યતનાદ્ર્ધ્વમહન્યેતદરિન્ટમ । નિમડક્ષયત્યપ્યયામ્ભોધો ત્રૈલોક્યં ભૂર્ભુિવાદિકમ્ ॥ ૩૨ ॥ ત્રિલોક્યાં લીયમાનાયાં સંવર્તામ્ભસિ વૈ તદા । ઉપસ્થાસ્યતિ નૌઃ કાચિદ્રિશાલા ત્વાં મયેરિતા |! ૩૩॥। ત્વં તાવદોષધીઃ સર્વા બીજાન્યુચ્ચાવચાનિ ચ । સમ્રર્ષિભિઃ પરિવૃતઃ સર્વસત્ત્વોપબૃંહિતઃ || ૩૪॥ આસ્હ્ય બૃહતીં નાવં વિચરિષ્યસ્યવિક્લવઃ | એકાર્ણવે નિરાલોકે ત્રદપીણામેવ વર્ચસા ॥ ૩૫॥ દોધૂયમાનાં તાં નાવં સમીરેણ બલીયસા |! ઉપસ્થિતસ્ય મે કૃન્ને નિબધ્નીહિ મહાહિના || ૩૬॥ હે પુરુષોત્તમ! આપ. જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના સ્વામી છો: આપને હું નમસ્કાર કરું છું. હે પ્રભુ! અમ શરણાગત ભક્તો માટે આપ જ આત્મા અને આશ્રય છો. (૨૮) જોકે આપના બધા જ લીલા- અવતારો પ્રાણીઓના અભ્યુદય માટે જ થાય છે, તોપણ હું એ જાણવા ઇચ્છું છું કે આપે આ રૂપ શા ઉદેશ્યથી લીધું છે. (૨૯) હે કમલનયન પ્રભુ! શરીર વગેરે અનાત્મ પદાર્થોમાં પોતાપણાનું અભિમાન કરનારા સંસારી મનુષ્યોનો આશ્રય વ્યર્થ થાય છે. મનુષ્યોએ લીધેલું આપનાં ચરણોનું શરણ વ્યર્થ થઈ શકતું નથી; કારણ કે આપ સૌના નિર્હેતુક પ્રેમી, પરમ પ્રિયતમ અને આત્મા છો. આપે અત્યારે જે રૂપ ધારણ કરીને અમને દર્શન આપ્યું છે એ ઘણું જ અદ્દભુત છે.” (૩૦) શ્રીશુક્દેવજી કહે છે - (હે પરીક્ષિત!) ભગવાન પોતાના અનન્યપ્રેમી ભક્તોને અત્યંત પ્રેમ કરે છે. જ્યારે જગતના સ્વામી મત્સ્ય ભગવાને પોતાના પ્રિય ભક્ત રાર્જાર્ષે સત્યત્રતની આ પ્રાર્થના સાંભળી ત્યારે તેમનું પ્રિય અને હિત કરવા માટે તથા સાથોસાથ કલ્પના અંતના પ્રલયકાલીન સમુદ્રમાં વિહાર કરવા માટે તેમને કહ્યું. (૩૯) શ્રીભગવાને કહ્યું - હે પરંતપ (સત્યવ્રત)! આજથી સાતમા દિવસે ભૂર્લાક વગેરે ત્રણે લોક પ્રલયના સમુદ્રમાં ડૂબી જશે. (૩૨) તે સમયે ત્રણે લોક જ્યારે પ્રલયકાલીન જળરાશિમાં ડૂબવા લાગશે ત્યારે મારી પ્રેરણાથી તમારી પાસે એક ઘણી વિશાળ નૌકા આવશે. (૩૩) તે સમયે તમે સમસ્ત પ્રાણીઓનાં સૂક્મ શરીરોને લઈને સપ્તર્ષિઓ સહિત તે નાવ પર ચડી જજો અને સથળાં ધાન્ય તથા નાનાંમોટાં અન્ય પ્રકારનાં બીજ તમારી સાથે રાખી લેજો. (૩૪) તે. સમયે બધી બાજુએ એકમાત્ર મહાસમુદ્ર લહેરાતો હશે, પ્રકાશ નહીં હોય. માત્ર કાપિઓની દિવ્ય જ્યોતિના સહારે જ, કોઈ પ્રકારની વ્યાકુળતા વિના તમે તે વિશાળ નૌકા પર ચડીને ચારે તરફ વિચરણ કરજો. (૩૫) જ્યારે પ્રચંડ વાવાઝોડું ફૂંકાવાને કારણે નૌકા ડગમગવા લાગશે ત્યારે હું આ જ રૂપમાં ત્યાં આવી જઈશ અને તમે બધા વાસુકિ નાગ વડે તે નૌકાને મારા શૃંગ સાથે બાંધી દેજો. (૩૬) ૧. પ્રા. પા. - ત્વં ૨. પ્રા. પા. - પ્રભુઃ! અબ ર૪] આઠમો સંધ ક63 અહં ત્વામૃષિભિઃ સાકે સહનાવમુદન્વતિ । વિકર્ષન્ વિચરિષ્યામિ યાવદબ્રાહ્મી નિશા પ્રભો ॥ ૩૭॥ મદીયં મહિમાનં ચ પરં બ્રહ્મેતિ શબ્દિતમ્ । વેત્સ્યસ્યનુગૃહીતં મે સમ્પ્રશ્નૈર્વિવૃત હૃદિ ॥ ૩૮॥ ઈત્થમાદિશ્ય રાજાનં હરિરન્તરધીયત । સોડન્વવૈક્ષત તં કાલં યં હૃષીકેશ આદિશત્ ॥ ૩૯॥ આસ્તીર્યદર્ભાન્પ્રાક્કૂલાનરાજર્ષિઃપ્રાગુદડમુખઃ ! નિષસાદ હરેઃ પાદૌ ચિન્તયન્ મત્સ્યરૂપિણઃ ॥ ૪૦॥ તતઃ સમુદ્ર ઉદ્દેલઃ સર્વતઃ પ્લાવયન્ મહીમ્ | વર્ધમાનો મહામેધૈર્વર્ષદ્રિ: સમદેશ્યત | ૪૧! ધ્યાયન્ ભગવદાદેશં દદંશે નાવમાગતામ્ ! તામારરોહ વિષ્રેન્દ્રેરાદાયૌષધિવીરુધઃ ॥૪૨॥ તમૃચુર્મુનયઃ પ્રીતા રાજન્ ધ્યાયસ્વ કેશવમ્ 1 સ વૈ નઃ સફટાદસ્માદવિતા શં વિધાસ્યતિ ॥ ૪૩॥ સોડનુધ્યાતસ્તતો રાજ્ઞા પ્રાદુરાસીન્મહાર્ણવે | એકથૃૃક્ધરો મત્સ્યો હૈમો નિયુતયોજનઃ ॥ ૪૪॥ નિબધ્ય નાવં તચ્છૃજે યથોક્તો હરિણા પુરા । વરત્રેણાહિના તુષ્ટસ્તુષ્ટાવ મધુસૂદનમ્ ॥ ૪૫॥ રશય હ અનાદ્યવિદ્યોપહતાત્મસંવિદ- સ્તન્મૂલસંસારપરિશ્રમાતુરાઃ ।| યદચ્છયેહોપસૃતા યમાપ્નુયુ- ર્વિમુક્તિદો નઃ પરમો ગુરુ્ભવાન્ | ૪૬॥ હે સત્યત્રત! એ પછી જ્યાં સુધી બ્રહ્માજીની રાત્રિ રહેશે ત્યાં સુધી હું પિઓ સહિત તમને તે નૌકામાં બેસાડીને, તેને ખેંચતો રહીને સમુદ્રમાં વિચરણ કરતો રહીશ. (૩૭) તે સપયે જ્યારે તમે પૂછશો ત્યારે હું તમને ઉપદેશ આપીશ. મારા અનુગ્રહથી મારો વાસ્તવિક મહિમા, કે જેનું નામ “પરબ્રહ્મ” છે તે તમારા કૃદયમાં પ્રગટ થશે અને તમે તેને બરાબર જાણી લેશો. (૩૮) ચજા સત્યવ્રતતે આ પ્રમાણે આદેશ આપીને ભગવાન અતન્તર્ધાન થઈ ગયા. તેથી રાજા સત્યવ્રત હવે તે જ સમયની પ્રતીક્ષા કરવા લાગ્યા, કે જેના માટે ભગવાને આદેશ કર્યો હતો. (૩૯) કુશોનો અગ્રભાગ પૂર્વાભિમુખ રાખીને રજર્ષિ સત્યદ્રત તેના પર પૂર્વોત્તર મુખે બેસી ગવા અને મત્સ્યરૂપ ભગવાનનાં ચરણોનું ચિંતન કરવા લાગ્યા. (૪) એટલામાં જ ભગવાને બતાવેલો તે સમય (પ્રલયકાળ) આવી પહોંચ્યો. રાજાએ જોયું કે સમુદ્ર પોતાની મર્યાદા છોડીને વધી રહ્યો છે.|પ્રલયકાળના ભયંકર મેઘ વરસવા લાગ્યા. જોતજોતામાં જ સમગ્ર પૃથ્વી ડૂબવા લાગી. (૪૧) ત્યારે રાજાએ ભગવાનના આદેશનું સ્મરણ કર્યું, તો તેમજ જોયું કે નૌકા પણ આવી ગઈ છે. તેથી તેઓ ધાન્ય અને અન્ય પ્રકારનાં બીજ લઈને સખર્ષિઓ સાથે તેના પર આરૂઢ થઈ ગયા. (૪૨) સપ્તર્ષિઓએ ખૂબ પ્રેમથી રાજા સત્યવ્રતને કહ્યું - “હે રાજન્! તમે ભગવાનનું ધ્યાન ધરો. તેઓ જ આપણને આ સંકટમાંથી ઉગારશે અને આપલું કલ્યાણ કરશે.” (૪૩) તેમની આજ્ઞાથી રાજાએ ભગવાનનું ધ્યાન ધર્યું. તે સમયે તે મહામમુદ્રમાં મત્સ્યના રૂપમાં ભગવાન પ્રગટ થયા. મત્સ્ય ભગવાનનું શરીર સુર્વ્ક જેવું દેદીપ્યમાન હતું અને તેનો વિસ્તાર ચાર લાખ કોસ જેટલો હતો. તેમના શરીરમાં એક ઘણું મોટું કૃંગ પણ હતું. (૪૪) ભગવાને પહેલાં જેવો આદેશ આપ્યો હતો તે પ્રમાણે નૌકાને વાસુકિ નાગ વડે ભગવાનના શ્રંગમાં બાંધી દેવામાં આવી. પછી રાજા સત્યદ્રતે પ્રસન્ન થઈને ભગવાનની સ્તુતિ કરી. (૪૫) શજા સત્યત્રતે (સ્તુતિ કરતાં) ક્હ્ું - હે પ્રભુ! સંસારના જીવોનું આત્મ-શાન અનાદિ અવિધાને કારણે ઠંકાઈ ગયું છે; આ જ કારણે તેઓ સંસારના અનેકાનેક ક્લેશોના ભારથી દુઃખી થઈ રહ્યા છે. તેઓ જ્યારે અનાયાસ જ આપની કૃપાથી આપના શરણમાં આવી પહોંચે છે ત્યારે તેઓ આપને પ્રાપ્ત કરી લે છે. તેથી અમને બંધનમાંથી છોડાવૌને વાસ્તવિક મુક્તિ અપાવનારા ગુરુ આપ જ છો. (૪૬) કહ શ્રીમદભાગવત [અ૦૨૪ જનોડબુધોડયં નિજકર્મબન્ધનઃ સુખેચ્છયા કર્મ સમીહતેડસુખમ્ | યત્સેવયા તાં વિધુનોત્યસન્મર્તિ ગ્રન્થિ સ ભિન્દાદ્ધૃદયં સ નો ગુરુઃ !!૪૭॥ યત્સેવયાડગ્નેરિવ રદ્રરોદનં પુમાન્ વિજહ્યાન્મલમાત્મનસ્તમઃ | ભજેત વર્ણ નિજમેષ સોડવ્યયો ભૂયાત્સ ઈશઃ પરમો ગુરોર્ગુરુઃ 1 ૪૮॥ ત યત્મસાદાયુતભાગલેશ- મન્યે ચ દેવા ગુરવો જતાઃ સ્વયમ્ । કર્તું સમેતાઃ પ્રભવન્તિ પુંસ- સ્તમીશ્વરં ત્વાં શરણં પ્રપઘે 1૪૯1 અયક્ષુરન્ધસ્ય યથાગ્રણીઃ કૃત- સ્તથા જનસ્યાવિદુષોડબુધો ગુરુઃ । ત્વમર્કટંક્ સર્વટશાં સમીક્ષણો વૃતો ગુરુર્નઃ સ્વગતિં બુભુત્સતામ્ ॥ ૫૦॥ જનો જનસ્યાદિશતેડસતીં મતિં* યયા પ્રપદ્યેત દુરત્ય્ય તમઃ| ત્વં ત્વવ્યયં જ્ઞાનમમોઘમગ્જસા પ્રપધતે યેન જનો નિજં પદમ્ ॥૫૧॥ ત્વં સર્વલોકસ્ય સુહત્મિયેશ્વરો હ્યાત્મા ગુરુર્શાનમભીષ્ટસિદ્ધિઃ૨ 1 તથાપિ લોકો ન ભવત્તમન્ધધી- ર્જાનાતિ સન્તં હૃદિ બદ્ધકામઃ॥પ૫ર૨॥ તં ત્વામહેં દેવવરં૨ વરેણ્યં પ્રપધ ઈશં પ્રતિબોધનાય | છિન્ધ્યર્થદીપૈર્ભગવન્ વચોભિ- ગ્રેન્થીન્ હૃદય્યાન્ વિવૃણુ સ્વમોકઃ 1 ૫૩॥ આ જીવ અજ્ઞાની છે અને પોતાનાં જ કર્મોથી બંધાયેલો છે. તે સુખની ઇચ્છાને લીધે દુઃખદાયી કર્મોનું આચરણ કરે છે. તેનું આ અશાન જેમની સેવા કરવા થકી નષ્ટ થઈ જાય છે તે જ મારા પરમ ગુરુ આપ મારા હૃદયની ગ્રંથિને છેદી નાખો. (૪૭) જેમ અગ્નિમાં તપાવવાથી સોના-ચાંદીની અયુદ્ધિ દૂર થઈ જાય છે અને તેનું સાચું સ્વરૂપ ઝળકી ઊઠે છે તેવી જ રીતે આપની સેવા કરવા થકી જીવ પોતાના અંતઃકરણના અજ્ઞાનરૂપી મળનો ત્યાગ કરી દે છે અને પોતાના વાસ્તવિક સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે. આપ સર્વશક્તિમાન અવિનાશી પ્રભુ જ અમારા ગુરુઓના પણ પરમ ગુરુ છો. તો, આપ જ અમારા પન્ન ગુરુ બનો. (૪૮) જેટલા પણ દેવો, ગુરુઓ અને અન્ય સર્વ સંસારી જીવો છે તેઓ બધા જો સ્વતંત્રપણે. એકસાથે મળીને કૃપા કરે તોપણ તે કૃપા આપની કૃપાના દશ-ષજારમા અંશના અંશની પણ બરાબરી કરી શકે નહીં. હે પ્રભુ! આપ જ સર્વશક્તિમાન છો. હું આપનું શરણ લઉં છું, (૪૯) જેમ કોઈ આંધળો આંધળાને જ પોતાનો પ- મ્રદર્શક બનાવે તેવી જ રીતે અજ્ઞાની જીવો અજ્ઞાનીને જ પોતાનો ગુરુ બનાવે છે. આપ સૂર્ય સમાન સ્વ્ય-પ્રકાશમાન અને સમસ્ત ઇન્દ્રિયોના પ્રેરક છો. આત્મતત્તનના જિજ્ઞાસુ અમે આપની જ અમારા ગુરુ તરીકે વરણી કરીએ છીએ. (50) અજ્ઞાની મનુષ્ય અજ્ઞાનીઓને જે જ્ઞાનનો ઉદદેશ કરે. છે તે તો અજ્ઞાન જ છે, તેના વડે તો સંસારરૂપી ઘોર અંધકારની જ વધુ ને વધુ પ્રાપ્તિ થાય છે. પરંતુ આપ તો તેવ: અવિનાશી અને અમોઘ જ્ઞાનનો ઉપદેશ કરો છો કે. જેનાથી મનુષ્ધ અનાયાસ જ પોતાના વાસ્તવિક સ્વરૂપને મ્રાપ્ત કરી લે છે. (૫૧) આપ તમામ લોકોના સુહૃદ, પ્રિયતમ, ઈશ્વર અને આત્મા છો. ગુરુ, એમના દ્વારા પ્રાપ્ત થતું જાન અને અભીષ્ટ સિદ્ધિ - એ પણ આપનું જ સ્વરૂપ છે; આમ હોવા છતાં પણ કામનાઓના બંધનમાં ફસાઈને લોકો આંધળા થઈ રહ્યા છે. તેમને એ વાતની ખબર જ નથી કે આપ તેમના હૃદયમાં જ વિરાજમાન છો. (૫ર) આપ દેવોના આરાધ્યદે૬, પરમ પૂજ્ય પરમેશ્વર છો. હું આપની પાસેર્થી શાન પામવા માટે આપના શરણે આવ્યો છું. હે ભગવન્! આપ પરમાર્થને પ્રકાશિત કરનારી પોતાની વાશી વડે મારા દયની ગ્રંથિને છેદી નાખો અને પોતાના સ્વરૂપને પ્રગટ કરો. (૫૩) ૧. પ્રા. પા. - ગતિં! ૨, પ્રા. પા. - દ્રસિદ્ધિદઃ | ૩. પ્રા. પા. - દેવદેવં । અ૦ ૨૪] આઠમો સ્કંધ કઠ કશુક ઉવાચ ઈત્યુક્તવન્તં નૃપતિં ભગવાનારદિપૂરુષઃ | મત્સ્યરૂપી મહામ્ભોધો વિહરંસ્તત્ત્વમબ્રવીત્ | ૫૪॥। પુરાણસંહિતાં દિવ્યાં સાફખ્યયોગક્રિયાવતીમ્પ । સત્યવ્રતસ્ય રાજર્ષેરાત્મગુહ્યમશેષતઃ || પપ|| અશ્રૌષીદંપિભિઃ સાકમાત્મતત્ત્વમસંશયમ્ | નાવ્યાસીનો ભગવતા પ્રોક્તં બ્રહ્મ સનાતનમ્ ॥ ૫૬॥ અતીતપ્રલયાપાય ઉત્થિતાય સ વેધસે | હત્વાડસુરં હયગ્રીવં વેદાન્ પ્રત્યાહરદ્ધરિઃ ॥ ૫૭॥। સ તુ સત્યવ્રતો રાજા જ્ઞાનવિજ્ઞાનસંયુતઃ૨ । વિષ્ણોઃ પ્રસાદાત્કલ્પેડસ્મિન્ઞારસિવસ્વતો મનુઃ ॥ પ૮॥ સત્યવ્રતસ્ય રાજર્પેર્માયામત્સ્યસ્ય શાર્ઝિણઃ । સંવાદ મહદાખ્યાનં શ્રુત્વા મુચેત કિલ્બિષાત્ || પ૯ અવતારો હરેર્યોડયં કીર્તયેદન્વહં નરઃ | સક્લ્યાસ્તસ્ય સિધ્યન્તિ સ યાતિપરમાંગતિમ્ | ૬૦॥ પ્રલયપયસિ ધાતુઃ સુસશક્તેર્મુખેભ્યઃ શ્રુતિગણમપનીતં પ્રત્યુપાદત્ત હત્વા | દિતિજમકથયદ્ યો બ્રહ્મ સત્યવ્રતાનાં તમહમખિલહેતું જિહ્મમીનં નતોડસ્મિ ॥ ૬૧।। શ્રીશુકદેવજી કહે છે - (હે પરીક્ષિત)! રાજા સત્યત્રતે આ પ્રમાણે પ્રાર્થના કરી, તેથી મત્સ્યરૂપધારી ભગવાન શ્રીપુરુપોત્તમે પ્રલયના સમુદ્રમાં વિહાર કરતાં કરતાં તેમને આત્મ-જ્ઞાનનો ઉપદેશ આપ્યો. (૫૪) , ભગવાને પોતાના સ્વરૂપના સંપૂર્ણ રહસ્યને વર્યવતાં રાજર્ષિ સત્યવ્રતને જ્ઞાન, ભક્તિ અને કર્મ-યોગથી પરિપૂર્ણ દિવ્ય પુરાણનો ઉપદેશ આપ્યો, જેને “મત્સ્યપુરાણ’ કહે છે. (૫૫) સત્યત્રતે શ્ષિઓની સાથે નૌકામાં બેઠેલા રહીને જ, સંદેહરહિત થઈને ભગવાને ઉપદેશ કરેલા સનાતન બ્રહ્મસ્વરૂપ આત્મતત્તવનું શ્રવણ કર્યું. (૫૬) એ પછી જ્યારે પાછલા પ્રલથનો અંત થઈ ગયો અને બ્રહ્માજી નિદ્રમાંથી જાગ્યા ત્યારે ભગવાને હયગ્રીવ અસુરને હણ્ીને તેની પાસેથી વેદ પાછા પેળવીને બ્રહ્માજીને સોંપી દીધા. (૫૭) ભ્રગવાનના કૃપાપ્રસાદથી રાજા સત્યવ્રત શાન અને વિશાનથી સંપૃક્ત થયા અને આ કલ્પમાં વૈવસ્વત મનુ થયા. (૫૮) પોતાની યોગષાયાથી મત્સ્યરૂપ ધારણ કરનારા ભગવાન શ્રીવિષ્ણુ અને રાજર્ષિ સત્યવ્રતના આ સંવાદ અને શ્રેષ્ઠ આખ્યાનનું શ્રવણ કરવાથી મનુષ્ય બધા પ્રકારનાં પાપોના બંધનમાંથી છૂટી જાય છે. (૫૯) જે મનુષ્ય ભગવાનના આ અવતાર-ચરિત્રનું દરરોજ કીર્તન કરે છે તેના તમામ સંકલ્પ સિદ્ધ થઈ જાય છે અને તેને પરમ ગતિ પ્રાપ્ત થાય છે. (૬૦) પ્રલયકાલીન સમુદ્રમાં જ્યારે બ્રહ્માજી નિદ્રાધીન હતા, તેમની સર્જનશક્તિ લુપ્ત થઈ ગઈ હતી તે સમયે તેમના મુખેથી નીકળેલી શ્રુતિઓને ચોરીને દૈત્ય હયગ્રીવ પાતાળમાં લઈ ગયો હતો. ભગવાને તે હયગ્રીવને હણીને તે શ્રુતિઓ બ્રહ્માજીને પાછી મેળવી આપી, તેમ જ રાજા સત્યવ્રત તથા સપ્તર્ષિઓને બ્રહ્મતત્્તનો ઉપદેશ આપ્યો. સમસ્ત જગતના પરમ કારણ એવા તે લીલા-મત્સ્ય ભગવાનને ઠું નમસ્કાર કરું છું. (૯૧) ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે વૈયાસિક્યામષ્ટાદશસાહર#ચાં પારપહંસ્યાં સંહિતાયામષ્ટમસ્કન્ધે મત્સ્યાવતારચરિતાનુવર્ણનં નામ ચતુર્વિશોડધ્યાયઃ ૨્૪॥ આઠમા સ્કંધ-અંતર્ગત મત્સ્યાવતારચરિત-અનુવર્ણન નામનો ચોવીસમો અધ્યાય સમાપ્ત.
ભગવાનના મત્સ્યાવતારની કથા ચ્જાવય રાજા પરીક્ષિતે પૂછયું -- ભગવાનનાં કર્મ ઘણાં અદ્દભુત છે. તેમણે એક વાર પોતાની યોગમાયાથી ભગવગ્છરોતુમિચ્છામિ હરેરહ્ડુતકર્
વૈવસ્વત મનુના પુત્ર રાજા સુધુમ્નની કથા ચજોવ#ચ રાજા પરીક્ષિતે પૂછ્યું - ભગવન્| આપે બધા મન્વન્તરો અને તેમનામાં અનંત શક્તિશાળી ભગવાન દ્વારા મન્વન્તરાણિ Devanāgarī Gujarati Roman
🎧 Open in YouTube app for background play on walks
Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.