Śrīmad Bhāgavatam

ભ ગજેન્દ્ર અને ગ્રાહનું પૂર્વચરિત્ર અને તેમનો ઉદ્ધાર

ઠેવોનું બ્રહ્માજી પાસે જવું અને બ્રહ્માજીએ કરેલી ભગવાનની સ્તુતિ ક વચ રાજશ્ુદિતમેતત્ગ તે હરેઃ કર્માઘનાશનમ્‌ ! ગજેન્દ્રમોક્ષણં પુણ્યે રૈવતં ત્વન્તરં શ્ર
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

ચોથો અધ્યાય ભ ગજેન્દ્ર અને ગ્રાહનું પૂર્વચરિત્ર અને તેમનો ઉદ્ધાર કીંદુક ઉવાચ તદા દેવર્ષિગન્ધર્વા બ્રહ્મેશાનપુરોગમાઃ | મુમુચુઃ કુસુમાસારં શંસન્તઃ કર્મ તદ્ધરેઃ 1૧ નેદુર્દુન્દુભયો દિવ્યા ગન્ધર્વા નનૃતુર્જગુઃ । શ્રષયશ્ચારણાઃ સિદ્ધાસ્તુષ્ટુવુઃ પુરુષોત્તમમ્‌ 1 ૨॥ યોડસૌ ગ્રાહઃ સ વૈ સધઃ પરમાશ્ચર્યરૂપધૃક્‌ । મુક્તો દેવલશાપેન હૂહૂર્ગન્ધર્વસત્તમઃ | ૩॥ પ્રણમ્ય શિરસાડધીશમુત્તમશ્લોકમવ્યયમ્‌ | અગાયત યશોધામ કીર્તન્યગુણસત્કથમ્‌ 1૪॥। સોડનુક્મ્પિત ઈશેન પરિક્રમ્ય પ્રણમ્ય તમ્‌ | લોકસ્ય પશ્યતો લોર્ક સ્વમગાન્મુક્તકિલ્બિષઃ ॥ ૫॥। શ્રીશુકદેવજી કહે છે - (હે પરીક્ષેત!) તે સમયે બ્રહ્મા, શંકર વગેરે દેવો, %ષિઓ અને ગંધર્વો ભગવાન શ્રીહરિના આ કાર્યની પ્રશંસા કરવા લાગ્યા અને તેમના પર પુષ્પળૃષ્ટિ કરવા લાગ્યા; (૧) સ્વર્ગમાં નગારાં વાગવા લાગ્યાં, ગંધર્વો ગાવા-નાચવા લાગ્યા તથા ત્ધષેઓ, ચારણો અને સિદ્ધો ભગવાન શ્રીપુરુપોત્તમની સ્તુતિ કરવા લાગ્યા. (૨) આ તરફ, તે ગ્રાહ તરત જ પરમ આશ્ચર્યષય દિવ્ય રૂપધારી બની ગયો. આ પ્રાહ આ પહેલાં હુહ્‌ નામનો એક શ્રેષ્ઠ ગંધર્વ હતો. દેવલત્હષિના શાપથી તેને આ ગતિ પ્રાપ્ત થઈ હતી. અત્યારે તે ભગવાનની કૃપાથી મુક્ત થઈ ગયો. (૩) તેણે સર્વેશ્વર ભગવાનનાં ચરણોમાં માથું મૂકીને પ્રણામ કર્યા, ત્યારપછી તે ભગવાનના સુધશનું ગાન કરવા લાગ્યો. વાસ્તવમાં અવિનાશી ભગવાન જ સર્વશ્રેષ્ઠ કીર્તિસંપન્ન છે અને તેમના ગુશ્ન તથા તેમની મનોહર લીલાઓ ગાવા-યોગ્ય છે. (૪) ભગવાનના કૃપાસભર સ્પર્શથી તે ગ્રાહનાં બધાં પાપો અને દુઃખો નાશ પામ્યાં. તેણ્રે ભગવાનની પરેકમા કરીને તેમનાં ચરણોમાં પ્રણામ કર્યા અને સૌના જોતાં જ પોતાના લોક ભજ્ની પ્રયાણ કર્યું. (૫) ૧. પ્રા. પા. - તદિત્દ્રિયાજમ્‌ | ૨. પ્રા. પા, - ત્શલં નામ ! 770 શ્રીમદભાગવત [અ૦૪ ગજેન્દ્રો ભગવત્સ્પર્શાિમુક્તોડશ્ઞાનબન્ધનાત્‌ પ્રાપ્,ો ભગવતો રૂપં પીતવાસાશ્ચતુર્ભુજઃ ॥ ૬॥ સ વૈ પૂર્વમભૂદ્‌ રાજા પાણ્ડયો દ્રવિડસત્તમઃ । ઇન્દ્રધુમ્ન ઇતિ ખ્યાતો વિષ્ણુવ્રતપરાયણઃ ॥ ૭॥ સ એકદાડડરાધનકાલ આત્મવાન્‌ ગૃહીતમૌનવ્રત ઈશ્વરં હરિમ્‌। જટાધરસ્તાપસ આધ્લુતોડચ્યુતં૧ સમર્ચયામાસ કુલાચલાશ્રમઃ ॥ ૮।। યદૅચ્છયા તત્ર મહાયશા મુનિઃ સમાગમચ્છિષ્યગણૈઃ પરિશ્રિતઃ તં વીક્ષ્ય તૃષ્ણીમકૃતાર્હણાદિર્ક રહસ્યુપાસીનમૃષિશ્ચુકોપ હ॥લા॥ તસ્મા ઇમં શાપમદાદસાધુ- ર્ય દુરાત્માડકૃતબુદ્ધિરઘ । વિપ્રાવમન્તા વિશતાં તમોડન્ધં૨ યથા ગજઃ સ્તબ્ધમતિઃ સ એવ ॥૧૦॥ શછુક ઉશાચ એવંશપ્ત્વાગતોડગસ્ત્યો ભગવાન્‌ નૃપ સાનુગઃ । ઇન્દ્રધુમ્નોડપિ રાજર્ષિદિષ્ટંર તદુપધારયન્‌ ।। ૧૧।। આપજ્ઞઃકૌગ્જરીયોનિમાત્મસ્મૃતિવિનાશિનીમ્‌ । હર્યર્ચનાનુભાવેન” યદ્ગજત્વેડપ્યનુસ્મૃતિઃ ॥ ૧ ૨॥ એવં વિમોક્ષ્ય ગજયૂથપમબ્જનાભ- સ્તેનાપિપાર્ષદગતિંષં ગમિતેન યુક્તઃ | ગજેન્દ્ર પણ ભગવાનનો સ્પર્શ થતાં જ અજ્ઞાનના બંધનમાંથી છૂટી ગયો. તેને ભગવાનનું જ રૂપ પ્રાપ્ત થઈ ગયું. તે પીતાંબરધારી અને ચતુર્ભુજ બની ગયો. (૬) આ ગજેન્દ્ર પૂર્વજન્મમાં દ્રવિડ દેશનો પાંડ્યવંશીય રાજા હતો. તેનું નામ હતું ઇન્દ્રધુમ્ન. તે વિખ્યાત વિષ્શુવ્રતપરાયણ (ભગવાનનો ઉપાસક) હતો. (૭) એક સમયે તે રાજ્યનો ત્યાગ કરીને મલય પર્વત પર રહેતો હતો, તેણે જટા વધારીને તપસ્વીનો વેશ ધારણ કર્યો હતો. એક દિવસ સ્નાન કર્યા પછી પૂજાના સમયે મનને એકાગ્ર કરીને તથા મૌનદ્રત ગ્રહણ કરીને તે સર્વશક્તિમાન ભગવાનની આરાધના કરી રહ્યો હતો. (૮) તે સમયે નસીબજોગે પરમ યશસ્વી અગસ્ત્ય મુનિ પોતાની શિષ્યમંડળી સાથે ત્યાં પધાર્યા. તેમણે જોયું કે પ્રજાપાલન, ગૃહસ્થ-યોગ્ય અતિથિસેવા વગેરે ધર્મોનો પરિત્યાગ કરીને તપસ્વીઓની જેમ એકાંતમાં બેસીને આ ઉપાસના કરી રહ્યો છે, તેથી તે તદપિ અત્યંત ફ્રદ્ર થયા. (૯) તેમણે (રાજા ઇન્દ્દુમ્નને) શાપ આપ્યો

  • “આ રાજાએ ગુરુજનો પાસેથી બોધ ગ્રહણ કર્યો નથી અને અભિમાનને લીધે પરોપકારમાંથી નિવૃત્ત થઈને દુરાત્મા બની ગયો છે. બ્રાહ્મણોની અવમાનના કરનારો આ હાથી જેવો જડબુદ્ધિ છે, તો આને તે જ ઘોર અજ્ઞાનમયી હાથીની યોનિ પ્રાપ્ત થાય.” (૧૦) શ્રીશુકદેવજી કહે છે - હે રાજન્‌! શાપ તેમ જ વરદાન આપવામાં સમર્થ અગસ્ત્ય મુનિ આ પ્રમાણે શાપ આપીને પોતાની શિષ્યમંડળી સાથે ત્યાંથી ચાલ્યા ગયા. રાજર્ષિ ઇન્દ્રલુમ્ને ‘આ મારું પ્રારબ્ધ હશે’ એમ સમજીને સંતોષ માન્યો. (૧૧) ત્યારબાદ તેને આત્માનું વિસ્મરણ કરાવી દેનારી હાથીની યોનિ મળી. પણ ભગવાનની આરાધનાનો પ્રભાવ એવો છે કે તેને હાથી થવા છતાં પણ ભગવાનનું સ્મરણ થઈ જ આવ્યું. (૧૨) ભગવાન શ્રીહરિએ આ પ્રમાણે ગજેન્દ્રનો ઉદ્ધાર કરીને તેને પોતાનો પાર્ષદ બનાવી લીધો. ગંધર્વો, સિદ્ધો, દેવો વગેરેએ ૧. પ્રા. પા. - ત્તો હરરિ। ૨. પ્રા. પા. - તમિસં ! ૩. પ્રા. પા. - તદિષ્યા | ૪. પ્રાચીન પ્રતમાં “હર્ય્નાનુભાવેન…’ એ ઉત્તરાર્ધ નથી. પ. પ્રા. પા. - પારિષદતાં ગમિટ | અ૦૪] આઠમો સંધ 771 ગન્ધર્વસિદ્ધવિબુધૈરુપગીયમાન- કર્માહુતસ્વભવનં ગરુડાસનોડગાત્‌ ॥ ૧૩॥ એતન્મહારાજ તવેરિતો મયા કૃષ્ણાનુભાવો ગજરાજમોક્ષણમ્‌ | યશસ્યં કલિકલ્મષાપહં દુઃસ્વપ્નનાર્શ કુરુવર્ય શ્ૃણ્વતામ્‌ ।૧૪॥। સ્વર્ગ્ય યથાનુકીર્તયન્ત્યેતચ્છ્ેયસ્કામાં દ્વિજાતયઃ | શુચયઃ પ્રાતરુત્થાય દુઃસ્વપ્નાદ્યુપશાન્તયે ॥ ૧૫॥। ઈદમાહ હરિઃ પ્રીતો ગજેન્દ્ર કુરુસત્તમ । શ્રૃણ્વતાં સર્વભૂતાનાં સર્વભૂતમયો વિભુઃ ॥ ૧૬॥ *ભગવાનુવાર યેમાં ત્વાંચ સરશ્ેદં ગિરિકન્દરકાનનમ્‌ | વેત્રકીચકવેણૂનાં ગુલ્માનિ સુરપાદપાન્‌ ॥ ૧૭॥ શૃકાણીમાનિ ધિષ્ફ્યાનિ બ્રહ્મણો મે શિવસ્ય ચ | ક્ષીરોદં મે પ્રિયં ધામ શ્વેત્વીપં ચ ભાસ્વરમ્‌ ॥૧૮॥। શ્રીવત્સ કૌસ્તુભ માલાં ગદાં કૌમોદકીં મમ । સુદર્શનં પાગ્ચજન્યં સુપર્ણ પતગેશ્વરમ્‌ ૧૯ શેષ ચ મત્કલાં સૂક્માં શ્રિયં દેવી મદાશ્રયામ્‌ ! બ્રહ્માણં નારદમૃષિં ભવં પ્રહ્ાદમેવ ચ ।૨૦॥ મત્સ્યકૂર્મવરાહાધૈરવતારેઃ કૃતાનિ મે। કર્માણ્યનન્તપુણ્યાનિ સૂર્ય સોમં હુતાશનમ્‌ || ૨૧।। પ્રણવં સત્યમવ્યક્તં ગોવિપ્રાન્‌ ધર્મમવ્યયમ્‌ | દાક્ષાયણીર્ધર્મપત્નીઃ સોમકશ્યપયોરપિ || ૨૨! 1 1552 ] ૫૦ 8૦ સ૦ (‘ળ્ટ-1 ) નુઝતતી 26 ભગવાનની આ લીલાનું ગાન કર્યું. ભગવાન પાર્ષદરૂપ ગજેન્દ્રને સાથે લઈને ગરુડ પર સવાર થઈને પોતાના અલૌકિક ધામમાં સિધાવી ગયા. (૧૩) હે કુરુવશશિરોમણિ! મેં ભગવાન શ્રીકૃષ્ણનો મહિમાં ખને ગજેન્દ્રમોક્ષની કથા તમને કહી સંભળાવ્યાં. આ પ્રસંગ તેના સાંભળનારાઓના કળિસહજ મળને તથા દુઃસ્વખ્નને દૂર કરનારો તેમ જ થશ, ઉન્નતિ અને સ્વર્ગ આપનારો છે. (૧૪) તેથી જ કલ્યાણવાંછુ બ્રાહ્મણો દુઃસ્વપ્ન વગેરેનું શમન કરવા માટે સવારે જાગતાં જ પવિત્ર થઈને આનો પાઠ કરે છે. (૧૫) હે કુરુશ્રેષ્ઠ પરીક્ષિત! ગજેન્દ્રની સ્તુતિથી પ્રસન્ન થયેલા સર્વવ્યાપક અને સર્વભૂતસ્કરૂષ ભગવાન શ્રીહરિએ તેને બધા લોકોની સામે જ આ વાત ક્હી હતી. (૧૬) શ્રીભગવાને કહ્યું (હતું) - જે લોકો રાત્રિના, પાછલા પહોરમાં ઊઠીને ઇન્્રિયનિગ્રહપૂર્વક એકાગ્રચિતે મારું, તારું તથા આ સરોવર, પર્વત અને ગુશ/ વન, નૈતર, કીચક અને વાંસની ઝાડીઓ,/ અહીંનાં વૃક્ષો તથા પર્વતશિખરો,’ મારું, બ્રહ્માજીનું અને શિવજીનું - ત્રણે નિવાસસ્થાનો, મારા પ્રિય ધામ ક્ષીરસાગર, પ્રકાશમય શ્વેતદ્વીપ, શ્રીવત્સ, કૌસ્તુભમજ્ઞિ, વનમાળા, મારી કૌમોદકી ગદા, સુદર્શન ચક્ર, પાંચજન્ય શંખ, પક્ષીરાજ ગરૂડ, મારી સૂક્ષ્મ કલાસ્વરૂપ શેષજી, માસા આશ્રષે રહેતાં લક્ષ્મીદેવી, બ્રહ્માજી, દેર્વાર્ષ નારદ, શંકરજી તથા ભક્તરાજ પ્રહ્લાદ, મત્સ્ય, કચ્છપ, વરાહ વગેરે અવતારોમાં કરેલાં મારાં અનંત પુણ્ષમય ચરૈત્રો, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, ૩દકાર, સત્ય, મૂળ-પ્રકૃતિ, ગાય, બ્રાહ્મણ, આંવેનાશી સનાતન ધર્મ, સોમ, કશ્યપ અને ધર્મની પત્નીઓ - દક્ષકન્યાઓ, ગંગા, સરસ્વતી, અલકનંદા, યમુના, એરાવત હાથી, ભક્તાશિરોમણિ ધ્રુવ, સાત બ્રર્્ાષે અને પવિત્ર કીર્તિ મહાપુરુષો (નળ, યુધિષ્ઠિર, જનક વગેરે)નું સ્મરણ 772 શ્રીમદભાગવત [અબ્પ ગક્ઞાં સરસ્વતી નન્દાં કાલિન્દી સિતવારણમ્‌ । ધુવંબ્રહ્મ્ષીન્‌ સમ પુછ્યશ્લોકાંશ્વ માતવાન્‌ ॥ ર૩ ઉત્થાયાપરરાત્રાત્તે પ્રયતાઃધ સુસમાહિતાઃ | સ્મરન્તિમમ રૂપાણ્િમુચ્યન્તેહ્યોનસોડખિલાત્‌ ॥ ર૪) યે માં સ્તુવન્ત્યનેનાજ્ન પ્રતિબુધ્ય નિશાત્યયે ! તેષાં પ્રાણાત્યયે ચાર્હ દદામિ વિમલાં મતિમ્‌ || રપ॥ શ્રીશુક ઉશાચર ઇત્યાદિશ્ય હપીકેશઃ પ્રધ્માય જલજોત્તમમ્‌ | હર્ષયન્‌ વિબુધાનીકમારુરોહ ખગાધિપમ્‌ | ર૬॥ કરે છે તેઓ સમસ્ત પાપોમાંથી છૂટી જાય છે; કારણ કે આ તમામે-તમામ મારાં જ રૂપ છે. (૧૭-૨૪) હે પ્રિય ગજેન્દ્ર! જે લોકે બ્રાક્મમુહૂર્તમાં જાગીને તમે કરેલી સ્તુતિથી મારું સ્તવન કરશે તેમને હું તેમના મૃત્યુકાળે નિર્મળ બુદ્ધિ આપીશ. (રપ) શ્રીશુક્દેવજી કહે છે - (હે પરીક્ષિત!) આ ત્રમાણે કહીને ભગવાન &ૃપીકેશે દેવતાઓનું અભિનંદન કરતા રહીને પોતાનો શ્રેષ્ઠ શંખ વગાડ્યો અને ગરુડજી પર આરૂઢ થઈ ગયા. (૨૬) ત્ક્ક— ઇતિ શ્રીમદ્વાગવતે મહાપુરાણે પારમર્હસ્યાં સંહિતાયામષ્ટમસ્કન્ધે ગજેન્દ્રમોક્ષણં”ૈ નામ ચતુર્થોડધ્યાયઃ ॥ ૪॥ આઠમા સ્કંધ-અંતર્ગત ગજેન્દ્રમોક્ષ નામનો ચોથો અધ્યાય સમાપ્ત.