Śrīmad Bhāgavatam

પરશુરામજીએ કરેલો ક્ષત્રિય-સંહાર અને વિશ્વામિત્રજીના વંશની કથા શહુક ઉગા૨ પિત્રોપશિક્ષિતો રામસ્તથેતિ કુરુનન્દન | સંવત્સરંતીર્થયાત્રાંચ ચરિત્વાડડશ્રમમાવ્

ક્ષત્રવૃદ્ધ, રજિ વગેરે રાજાઓના વંશનું વર્ણન
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

સોળમો અધ્યાય પરશુરામજીએ કરેલો ક્ષત્રિય-સંહાર અને વિશ્વામિત્રજીના વંશની કથા શહુક ઉગા૨ પિત્રોપશિક્ષિતો રામસ્તથેતિ કુરુનન્દન | સંવત્સરંતીર્થયાત્રાંચ ચરિત્વાડડશ્રમમાવ્રજત્‌ ॥ ૧॥ કદાચિદ્ રેણુકા યાતા ગદ્ઞાયાં પદ્મમાલિનમ્‌ । ગન્ધર્વરાજં કીડન્તમપ્સરોભિરપશ્યત || ર॥| વિલોકયત્તી ક્રીડન્તમુદકાર્થ નદીં ગતા | હોમવેલાં ન સસ્માર કિગ્ચિચ્ચિત્રરથસ્પૃહા || ૩|। કાલાત્યયં તં વિલોક્ય મુનેઃ શાપવિશકિતા | આગત્ય કલશં તસ્થૌ પુરોધાય કૃતાગ્જલિઃ 1૪ વ્યભિચાર મુનિર્શાત્વા પત્નયાઃપ્રકુપિતોડબ્રવીત્‌ । અતૈનાંપુત્રકાઃપાપામિત્યુક્તાસ્તે ન ચક્રિરે ॥૫॥। રામઃસગ્યોદિતઃપિત્રા ભ્રાતૃન્‌માત્રા સહાવધીત્‌ | પ્રભાવશો મુનેઃ સમ્યક્‌ સમાધેસ્તપસશ્ચ”સઃ ॥ ૬॥ વરેણચ્છનદયામાસ પ્રીતઃ સત્યવતીસુતઃ । વત્રે હંતાનાં રમોડપિ જીવિતં ચાસ્મૃતિં વધે | ૭॥ શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! પોતાના પિતાના ઉપદેશને ભગવાન પરશુરામે ‘જેવી આશા’ કહીને સ્વીકારી લીધો. ત્યાર પછી તેઓ એક વર્ષ સુધી તીર્થયાત્રા કરીને પોતાના આશ્રમ પર પાછા આવ્યા. ૧ || એક દિવસની વાત છે, પરશુરામજીનાં માતા રેણુકા ગંગા કિનારે ગયાં હતાં. ત્યાં તેમણે જોયું કે ગંધર્વરાજ ચિત્રરથ કમળની માળા પહેરીને અપ્સરાઓ સાથે વિહાર કરી રહ્યો છે, ૨ | તેઓ જળ લેવા માટે નદીકિનારે ગયાં હતાં, પરંતુ ત્યાં જલક્રીડા કરી રહેલા ગંધર્વને જોવા લાગ્યાં અને પતિદેવના હવનનો સમય થઈ ગયો છે - એ વાતને ભૂલી ગયાં, તેમનું 1મન કંઈક અંશે ચિત્રરથ તરફ ખેંચાઈ પણ ગયું હતું. 1૩ ॥ [હવનનો સમય વીતી ગયો, એવું જાણીને તેઓ મહર્ષિ જમદગ્નિના શાપથી ભયભીત થઈને તુરંત ત્યાંથી આશ્રમ પર ચાલી આવ્યાં. જળનો કળશ મહર્ષિની સામે મૂકીને હાથ જોડીને ઊભા રહ્યાં. 1૪ ॥ જમદગ્નિ મુનિએ તેમનાં પત્નીનો માનસિક વ્યભિચાર જાણી લીધો અને ક્રોધિત થઈને કહ્યું - “મારા પુત્રો! આ પાપિણીને મારી નાખો.’ પરંતુ તેમના કોઈ પણ પુત્રે તેમની તે આજ્ઞાનો સ્વીકાર ન કર્યો. || ૫ ॥ ત્યાર પછી પિતાની આજ્ઞાથી પરશુરામજીએ માતાની સાથે બધા ભાઈઓને પણ મારી નાખ્યા. તેનું, કારણ એ હતું કે પરશુરામજી તેમના પિતાના યોગ અને તપનો પ્રભાવ સારી રીતે જાણતા હતા. ||૬ || પરશુરામજીના આ કાર્યથી સત્યવતીનંદન મહર્ષિ જમદગ્નિ ખૂબ પ્રસન્‍ન થયા અને તેમણે ક્યું, “બેટા! તારી જે ઇચ્છા હોય તે વરદાન માંગી લે.’ પરશુરામજીએ કહ્યું - ‘પિતાજી! મારાં માતા અને બધા ભાઈઓ જીવતાં થઈ જાય તથા તેમને એ વાતનું સ્મરણ ન રહે કે, મેં તેમને માર્યા હતાં.’ 1૭ || ૧, પ્રાચીન પ્રતમાં આના પહેલાં ‘રામચરિતે હેહયાર્જુનવધે’ એટલો વધુ પાઠ છે ! ૨. ન્યર્યાં 1 ૩. તેનોક્તાઃ પુત્રકાઃ પાપા હન્યતાં તે ન થકિરે । ૪. બ્સતપસઃ સુતઃ । કક શ્રીમદભાગવત [અ૦૧૬ ઉત્તસ્થુસ્તે કુશલિનો નિદ્રાપાય ઇવાગ્જસા | પિતુર્વિદ્રાંસ્તપોવીર્ય રામશ્ચક્રે સુહદધમ્‌ || ૮| યપેડર્જુનસ્ય સુતા રાજન્‌ સ્મરન્તઃ સ્વપિતુર્વધમ્‌ ! શમવીર્યપરાભૂતા લેભિરે શર્મ ન ક્વચિત્‌ 1૯! એકદાડડશ્રમતો રામે સભ્રાતરિ વનં ગતે ! વૈરં સિસાધથિષવો લબ્ધચ્છિદ્રા ઉપાગમન્‌ || ૧૦॥ દષ્ટવાગ્યગાર આસીનમાવેશિતધિયં મુનિમ્‌ ! ભગવત્યુત્તમશ્લોકે જઘ્નુસ્તે પાપનિશ્ચયાઃ ॥ ૧૧।। યાશ્યમાનાઃ કૃપણયા રામમાત્રાતિદારુણાઃ । પ્રસ્ય શિર ઉત્કૃત્ય નિન્યુસ્તે ક્ષત્રબન્ધવઃ” || ૧ ૨|| રેણુકાદુઃખશોકાર્તા નિધ્નન્ત્યાત્માનમાત્મના |! રામ રામેહિ તાતેતિ વિચુક્રોશોચ્ચકૈઃ સતી || ૧૩॥ તદુપશ્નુત્ય દૂરસ્થો હા રામેત્યાર્તવત્સ્વનમ્‌્જે । ત્વરયાડડશ્રમમાસાધ દેશે પિતરં હતમ્‌ | ૧૪॥। તદ્‌ દુઃખરોષામર્ષાર્તિશોકવેગવિમોહિતઃ | હાતાત સાધો ધર્મિષ્ઠ ત્યકત્વાસ્માન્સ્વર્ગતો ભવાન્‌ || ૧૫।। વિલપ્યૈવં પિતુર્દેહં નિધાય ભ્રાતૃષુ સ્વયમ્‌ | પ્રગૃહ્ય પરશું રામઃ ક્ષત્રાન્તાય મનો દધે || ૧૬1! ગત્વામાહિષ્મતી રામો બ્રહ્મખખવિહતશ્રિયમ્‌ ! તેષાંધસશીર્ષભી રાજન્‌ મધ્યે ચકે મહાગિરિમ્‌ | ૧૭॥ તદ્રક્તેન નદીં ઘોરામબ્રહ્મણ્યભયાવહામ્‌ ! હેતું કૃત્વા પિતૃવધં ક્ષત્રેડમન્રલકારિણિ ।। ૧૮॥ પરશુરામજીના આ પ્રમાશે કહેતાં જ, જેમ કોઈ નિદ્રામાંથી ઊઠે. તેમબધાં જ અનાયાસે સકુશલ ઊભાં થઈ ગયાં. પરશુરામજીએ. પોતાના પિતાજીનું તપોબળ જાણીને જ તો પોતાના સ્વજનોનો વધ કર્યો હતો. 1૮ |! પરીક્ષિત! સબસબાહુના જે પુંત્રો પરશુરામજીથી હારીને ભાગી ગધા હતા, તેમને તેમના પિતાના વધની સ્મૃતિ કાયમ રહેતી હતી. ક્યાંય એક ક્ષણ માટે પણ તેમને શાંતિ ન હતી. | ૯ [1 એક દિવસ પરશુરામજી પોતાના ભાઈઓ સાથે. આશ્રમની બહાર ગયા હતા. આ મોકો સાધીને વેરનો બદલો લેવા માટેસહસબાહુના પુત્રો ત્ધાં આવી પહોંચ્યા. | ૧૦ | તે વખતે મહર્ષિ જમદગ્ને અગ્નિશાળામાં બેઠા હતા અને પોતાની બધી વૃત્તિઓથી પવિત્રકીર્તિ ભગવાનના જ ચિંતનમાં મગ્ન થઈ રહ્યા હતા. તેમને બહારની કોઈ સૂધ ન હતી. તે સમયે તે પાપાત્માઓએ જમદગ્નિ શપિને મારી નાખ્ધા. તેમણે અગાઉથી જ આવો પાપયુક્ત વિચાર કરી રાખ્યો હતો. 1૧૧ ॥ પરશુરામના માતા રેણુકા ખૂબ જ દીનતાથી તૈમને પ્રાર્થના કરી રહ્યાં હતાં, પરંતુ તે બધાએ તેમની કોઈ વાત માની નહીં. તેઓ બળજબરીથી મહર્ષિ જમદગ્નિનું મસ્તક કાપીને લઈ ગયા. પરીક્ષિત! ખરેખર તે નીચ ક્ષત્રિયો અત્યંત ફ્રૂર હતા. || ૧૨ | સતી રેણુકા દુઃખ અને શોકથી વ્યાકુળ થઈ છાતી ફૂટવાં અને જોર-જોરથી રડવા લાગ્યાં — ‘પરશુરામ! બેટા પરશુરામ! જલદી આવ’. !! ૧૩ |! પરશુરામજીએ ઘણા દુરથી માતાનું ‘હા રામ!’ આવું કરુશાક્દન સાંભળી લીધું. તેઓ ખૂબ જલ્દીથી આશ્રમ પર દોડી આવ્યા અને ત્યાં આવીને જોયું કે, “પિતાજીને મારી નાખવામાં આવ્યા છે. ॥ ૧૪ ॥ પરીક્ષિત! તે સમયે પરશુરામજીને થશું દુઃખ થયું. સાથે સાથે કોધ, અસહિષ્ણુતા, માનસિક પીડા અને શોકના વેગથી અત્યંત મોહિત થઈ પરશુરામ વિલાપ કરવા લાગ્યા, ‘હાય પિતાજી! આપ તો મોટા મહાત્મા હતા, ધર્મના સાચા પૂજારી હતા. આપ અમનેછોડીનેસ્વર્ગેચાલ્યા ગયા!’ ।। ૧૫ ॥આ પ્રમાણે વિલાપ કરીને તેમણે પિતાનું શરીર તો ભાઈઓને સોંપી દીધું અને પોતે હાથમાં ફરસી લઈને ક્ષત્રિયોનો સંહાર કરી નાંખવાનો નિશ્રય કર્યો. 1૧૬ || પરીક્ષિત! પરશુરામજીએ માહિષ્મતી નગરીમાં જઈને સહસબાહુના પુત્રોના મસ્તકોથી નગરની મધ્યમાં એક મોટો. પહાડ ઊભો કરી દીધો. તે નગરની શોભા તો તે બ્રહ્મઘાતી નીચ ક્ષત્રિયોને કારણે નષ્ટ થઈ ગઈ હતી. ॥ ૧૭ || તેમના લોહીથી એક મોટી ભયંકર નદી વહેવા લાગી, જેને જોઈને બ્રાહ્મણદ્રોહીઓનું હદય ભયથી ધ્રૂજી ઊઠતું હતું. ભગવાને જોયું કે વર્તમાન કત્રિયો અત્યાચારી થઈ ગયા છે. તેથી ૧. અર્જુનસ્મ | ૨. સ્મરૂતથ પિતુ૦ ! ૩. વ્માન્ધવાઃ ! ૪. ત્સ્વરમ્‌ | પ. ત્યાં ! ૬. રાશાં ! અ૦૧૬] નવમો સ્કન્ધ 67 ત્રિઃસંપ્નકૃત્વઃ પૃથિવી કૃત્વા નિઃ્ષત્રિયાં પ્રભુઃ 1 સમત્તપગ્ચકે ચક્રે સોણિતોદાન્‌ હ્રદાન્નવ । ૧૯।। પિતુઃ કાયેન સન્ધાય શિર આદાય બર્હિષિ | સર્વદેવમયં દેવમાત્માનમયજન્મખૈઃ | ૨૦ દદ્દપ્રાચી દિશ હોત્રેબ્રહ્મણે દક્ષિણાં દિશમ્‌ | અધ્વર્યવે પ્રતીચી વૈ ઉદ્ગાત્રે ઉત્તરાં દિશમ્‌ | ૨૧।। અન્યેભ્યોડવાન્તરદિશઃકશ્યપાય ચ મધ્યતઃ | આર્યાવર્તમુપદ્રષ્ટ્રે સદસ્યેભ્યસ્તતઃ પરમ્‌ | ૨૨॥। તતશ્યાવભૃથસ્તાનવિધૂતાશેષકિલ્બિષઃ | સરસ્વત્યાં બ્રહ્મનદયાં રેજે વ્યભ્ર ઇવાંશુમાન્‌ | ૨૩ સ્વદેહં જમદગ્નિસ્તુ લબ્ધ્વા સગ્શાનલક્ષણમ્‌ | ગ્હપીણાં મણ્ડલે સોડભૂત્સક્તમો રામપૂજિતઃ ॥। ૨૪! જામદઃ્યોડપિ ભગવાન્‌રામઃકમલલોચનઃ ! આગામિન્યન્તરે રાજન્‌ વર્તયિષ્યતિ વૈ બૃહત્‌ । રપ॥। આસ્તેલધાપિ મહેન્દ્રાદ્રોન્યસ્તદણ્ડઃ પ્રશાન્તધીઃ | ઉપગીયમાનચરિતઃ સિદ્ધગન્ધર્વચારશૈઃ || ૨૬॥ એવંભૃગુષુ વિશ્વાત્મા ભગવાન્‌ હરિરીશ્વરઃ5 | અવતીર્ય પરં ભારં ભુવોડહન્‌ બહુશો નૃપાન્‌ || ર૭॥ ગાધેરભૂન્મહાતેજાઃ સમિદ્ધ ઈવ પાવકઃ | તપસાક્ષાત્રમુત્સુજ્ય યો લેભે બ્રહ્મવર્ચસમ્‌ ।। ૨૮॥ વિશ્વામિત્રસ્ય ચૈવાસન્‌ પુત્રા એકશતં નૃપ | મધ્યમસ્તુ મધુચ્છન્દા મધુચ્છન્દસ એવ તે || ર૯॥ ચજન્‌! તેમણે પોતાના પિતાના વધને નિમિત્ત બનાવીને એકવીસ વાર પૃથ્વીને ક્ષત્રિયો રહિત કરી દીધી અને કુરુક્ષેત્રના સમન્તપંચકમાં એવા-એવા નવ કુંડ બનાવી દીધા, જે લોહીથી ભરેલા હતા. | ૧૮-૧૯ ॥ પરશુરામજીએ પોતાના પિતાજીનું મસ્તક લાવીને તેમના ધડ સાથે જોડી દીધું અને યજ્ઞો દ્વારા સર્વદેવમય આત્મસ્વરૂપ ભગવાનનું યજન કર્યું, 1૨૦ ॥ યજ્ઞોમાં તેમણે પૂર્વ દિશા હોતાને, દક્ષિણ દિશા બ્રહ્માને, પશ્ચિમ દિશા અધ્વર્યુને અને ઉત્તર દિશા સામગાન કરનારા ઉદ્દગાતાને આપી દીધી. || ૨૧ || આ પ્રમાણે અગ્નિકોણ વગેરે વિદિશાઓ ત્રત્વિજોને આપી, કશ્યપજીને મધ્યભૂમિ આપી, ઉપદ્રષ્ટાને આર્યાવર્ત તથા બીજા સદસ્યોને અન્ય દિશાઓ આપી દીધી. | ૨ર | આ પછી યશાન્ત-સ્નાન કરીને તેઓ સમસ્ત પાપોથી મુક્ત થઈ ગયા, જેથી બ્રહ્મનદી સરસ્વતીના તટ પર મેઘરહિત સુર્ય જેવા તેઓ શોભવા લાગ્યા. ।। ૨૩ ॥ મહર્ષિ જમદગ્નિને સ્મૃતિરૂપ સંક્લ્પમય શરીરની પ્રાપ્તિ થઈ, ભગવાન પરશુરામજીના તે પૂજનીય પિતા સપ્ત - શ્રપિઓના મંડળમાં સાતમા %પષિ થઈ ગયા. | ર૪ || પરીક્ષિત! કમલલોચન જમદગ્નિનંદન ભગવાન પરશુરામ આગામી મન્વન્તરમાં સપ્તર્પિઓના મંડળમાં રહીને વેદોનો વિસ્તાર કરશે. 1૨૫ || તેઓ આજે પણ કોઈ ને કોઈ પ્રકારની શિક્ષા કરવાનું છોડીને શાંત મનથી મહેન્દ્ર પર્વત પર નિવાસ કરે છે. ત્યાં સિદ્ધો, ગન્ધર્વો અને ચારણો તેમના ચરિત્રનું મધુર સ્વરે ગાન કર્યા કરે છે. ર૬ || સર્વશક્તિમાન વિશ્વાત્મા ભગવાન શ્રીહરિએ આ પ્રમાણે ભૃગુવંશમાં અવતાર ધારણ કરીને પૃથ્વીને ભારરૂપ રાજાઓનો ઘણીવાર વધ કર્યો. | ૨૭ | મહારાજ ગાધિના પુત્ર થયા પ્રજજ્વલિત અગ્નિ જેવા પરમ તેજસ્વી વિશ્વામિત્રજી. એમણે પોતાના તપોબળથી ક્ષત્રિયતાનો ત્યાગ કરીને બ્રહ્મતેજ પ્રાપ્ત કરી લીધું. | ર૮ |! પરીક્ષિત! વિશ્વામિત્રજીને સો પુત્રો હતા. તેઓમાં વચલા પુત્રનું નામ મધુચ્છન્દા હતું. તેથી બધા પુત્રો “મધુચ્છન્દા’ના જ નામથી પ્રસિદ્ર થયા. | ૨૯ || ૬. હરિરવ્યયઃ 1 શ્રીમદભાગવત [૦૧૬ પુત્રં કૃત્વા શુનઃશેપં દેવરાતં ચ ભાર્ગવમ્‌ । આજીગર્ત સુતાનાહ જ્યેષ્ઠ એપપ્રકલ્પ્યતામ્‌ | ૩૦॥ યો વૈ હરિશ્ચન્દ્રમખે વિક્રીતઃ પુરુષઃ પશુઃ ! સ્તુત્વાદેવાન્‌પ્રજેશાદીન્‌મુમુચેપાશબન્ધનાત્‌ ॥ ૩૧।। યો રાતો દેવયજને દેવૈર્ગાધિષુ તાપસઃ | દેવરાત ઇતિ ખ્યાતઃ શુનઃશેપઃ૧ સ ભાર્ગવઃ || ૩૨॥ વે મધુચ્છન્દસો જ્યેષ્ઠાઃ કુશલં મેનિરે ન તત્‌ | અશપત્તાન્‌ મુનિઃકરદ્ધો મ્લેચ્છા ભવત દુર્જનાઃ | ૩૩॥ સ હોવાચ મધુચ્છન્દાઃ સાર્ધ પગ્યાશતા તતઃ । મજ્ઞોભવાન્સગ્જાનીતેતસ્પિસ્તિષ્ઠામહેવયમ્‌ ॥ ૩૪॥ જયેષ્ઠ મ્ત્રટશંચક્ઠુસત્વામન્વગ્ચોવયં સ્મ હિ | વિશ્વામિત્રઃ૨ સુતાનાહ વીરવન્તો ભવિષ્યથ । થે માન મેડનુગૃદ્ધન્તો વીરવન્તમકર્તર મામ્‌ | ૩૫॥। ન્‌ એષ વઃ કુશિકા વીરો દેવરાતસ્તમન્વિત । અન્યે ચાષ્ટકહારીતજયક્રતુમદાદયઃ ॥ ૩૬॥ એવંકૌશિકગોત્રં તુવિશ્વામિત્ર:પૃથગ્વિધમ્‌ । પ્રવરાન્તરમાપજ્ન તાદ્વે ચૈવં પ્રકલ્પિતમ્‌ ॥ ૩૭! વિશ્વામિત્રજીએ ભૃગુવંશી અજીગર્તના પુત્ર પોતાના ભાલેજ શુતઃશેપને, જેમનું નામ દેવરાત પણ હતું, પુત્રરૂપે સ્વીકારી લીધો. અને પોતાના પુત્રોને કહ્યુ કે, તમે લોકો આને પોતાનો મોટો ભાઈ માનો.’ ૩૦ ॥ આ તે જ પ્રસિદ્ધ ભૃગુવંશી શુનઃશેપ હતો, જે હરિશ્રન્દ્રના યજ્માં યશપશુના રૂપમાં ખરીદીને લાવવામાં આવ્યો હતો. વિશ્વા મિત્રજીએ પ્રજાપતિ વરુણ વગેરે દેવ્તાઓની સ્તુતિ કરીને તેને પાશ-બંધનથી છોડાવી લીધો હતો. દેવતાઓના યજ્ઞમાં આ જ શુનઃશેપ દેવતાઓએ વિશ્વામિત્રજીને આપ્યો હતો, તેથી ‘દેવૈ: રાત’ આ વ્યુપત્તિ અનુસાર ગાધિવંશમાં આ તપસ્વી દેવસતના નામથી પ્રખ્યાત થયો. ॥૩૧-૩૨ ॥] વિશ્વામિત્રજીના પુત્રોમાં જે મોટા હતા, તેમને શુનઃશેપને મોટા ભાઈ માનવાની વાત સારી ન લાગી. તેથી વિશ્ચામિત્રજીએ કોધિત થઈને તેમને શાપ આપી દીધો કે ‘દુષ્ટ પુત્રો! તમે બધા ક્લેચ્છ થઈ જાઓ.’ 1૩૩ || આ પ્રમાણે જ્યારે ઓગણપચાસ ભાઈ, મ્લેચ્છ થઈ ગયા ત્યારે વિશ્વામિત્રજના વચલા પુત્ર મધુચ્છન્દાએ પોતાનાથી નાના પચાસ ભાઈઓ સાથે કહયું - ‘પિતાજી! તમે અમને જે આજ્ઞા આપશો, અમે તેનું પાલન કરવા તેયાર છીએ.’ |! ૩૪ | આમ કહીને મધુચ્છન્દાએ પંત્રદ્રણા શુનઃશેપને મોટા ભાઈ તરીકે સ્વીકારી લીધો અને કહયું કે અમે બધા તમારા અનુયાયી - નાના ભાઈ છીએ.’ ત્યારે વિશ્વામેત્રજીએ પોતાના આ આશાકારી પુત્રોને કહયું - ‘તમે બધાએ મારી વાત માનીને મારા સમ્માનની રક્ષા કરી છે, તેથી તમારા જેવા સુપુત્રો પ્રાપ્ત કરીને હું ધન્ય થઈ ગયો. હું તમને આશીર્વાદ આપું છું કે તમને પલ્ય સુપુત્રો પ્રાપ્ત થશે. !! ૩૫ !! માચ પ્રિય પુત્રો! આ દેવરાત શુનઃશેપ પણ તમારા જ ગોત્રનો છે. તમે લોકો તેની આજ્ઞામાં રહેજો.’ પરીક્ષિત! વિશ્ચામિત્રજીના અષ્ટક, હારીત, જય અને કતુમાન વગેરે બીજા પણ પત્રો હતા. |! ૩૬ ।। આ પ્રમાણે વિશ્વામિત્રજના અનેક પુત્રો હોવાથી કૌશિકગોત્રમાં અનેક પ્રકારો (બેદ) હતા તથા દેવરાતને મોટાભાઈ માનવાને કારણે તેમનું પણ એક જુદું પ્રવર થયું હતું, | ૩૭ ॥ સ્ક્ત્રડ્કઃ ઇતિ શ્રીમદ્વાગવતે મહાપુરાણ પારમહંસ્યાં સંહિતાયાં નવમસ્કન્ધેઈ પોડશોડધ્યાયઃ || ૧૬॥ નવમા સ્કંધ-અંતર્ગત સોળમો અધ્યાય સમાપ્ત.