હ સત્તરમો અધ્યાય ક્ષત્રવૃદ્ધ, રજિ વગેરે રાજાઓના વંશનું વર્ણન કશુક ઉવાચ યઃ પુરૂરવસઃ પુત્ર આયુસ્તસ્યાભવન્ સુતાઃ । નહુષઃ ક્ષત્રવૃદ્ધ્ય રજી રમ્ભશ્ચ વીર્યવાન્ 1૧। અનેના ઇતિ રાજેન્દ્ર શૃણુ ક્ષત્રવૃધોડન્વયમ્ । ક્ષત્રવૃદ્ધસુતસ્યાસન્ સુહોત્રસ્યાત્મજાસ્ત્રયઃ || ૨|! કાશ્યઃ કુશો ગૃત્સમદ ઇતિ ગૃત્સમદાદભૂત્ । શુતકઃ શૌનકો યસ્ય બહૃચપ્રવરો મુનિઃ | ૩। કાશ્યસ્ય કાશિસ્તત્પુત્રો રાષ્ટ્રો દીર્ધતમઃપિતા । ધત્વત્તરિર્દરથતમ આયુર્વેદપ્રવર્તકઃ |।૪॥ યજ્ઞભુગ્ વાસુદેવાંશઃ સ્મૃતમાત્રાર્તિનાશનઃ ! તત્યુત્રઃ કેતુમાનસ્ય જજ્ઞે ભીમરથસ્તતઃ || ૫|। દિવોદાસો ઘુમાંસ્તસ્માત્પ્રતર્દન ઇતિ સ્મૃતઃ | સ એવ શત્રુજિદ્ વત્સ ત્રદતધ્વજ ઇતીરિતઃ । તથા કુવલયાશ્ચેતિ પ્રોક્તોડલર્કાદયસ્તતઃ | ૬॥ ષષ્વર્ષસહસ્રાણિ ષષ્ટિવર્ષશતાનિ ચ | નાલર્કાદપરો રાજન્* મેદિનીં બુભુજે યુવા | ૭॥। અલર્કાત્સન્તતિસ્તસ્માત્સુનીથોડથ સુકેતનઃ* | ધર્મકેતુઃ સુતસ્તસ્માત્ સત્યકેતુરજાયત || ૮॥ ધૃષ્ટકેતુઃ સુતસ્તસ્માત્સુકુમારઃ ક્ષિતીશ્વરઃ | વીતિહોત્રસ્ય ભર્ગોડતો ભાર્ગભૂમિરભૂજૃપઃ ॥ ૯॥ શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! રાજેન્દ્ર પુરૂરવાનો એક પુત્ર હતો આયુ. તેને પાંચ પુત્રો થયા - નહુષ, ક્ત્રવૃદ્દ, રજિ, શક્તિશાળી રંભ તથા અનેના. હવે ક્ષત્રવૃદ્ધનો વંશ સાંભળો. કત્રવૃદ્ધના પુત્ર હતા સુહોત્ર. સુહોત્રને ત્રણ પુત્રો થયા - કાશ્ય, કુશ અને ગૃત્સમદ. ગૃત્સમદનો પુત્ર થયો શુનક, આ જ શુનકના પુત્ર શ્રગ્વેદીઓમાં શ્રેષ્ઠ મુનિવર શૌનક્જી થયા. | ૧-૩ || કાશ્યનો પુત્ર કાશિ, કાશિનો રાષ્ટ્ર, રાષ્ટ્રનો દીર્ધતમા અને દીર્ધતમાના ધન્વન્તરિં. આ જ આયુર્વેદના પ્રવર્તક છે.॥૪ | તેઓ યજ્ઞભાગના ભોક્તા અને ભગવાન વાસુદેવના અંશ છે. એમના સ્મરણમાત્રથી જ બધા પ્રકારના રોગ દૂર થઈ જાય છે. ધન્વન્તરિનો પુત્ર થયો કેતુમાન અને કેતુમાનનો ભીમરથ. ॥ ૫ || ભીમરથનો દિવોદાસ અને દિવોદાસનો ધુમાન્ - જેનું એક નામ પ્રતર્દન પણ છે. આ જ ધુમાન્ શત્રુજિત્, વત્સ, ત્શતધ્વજ અને કુવલયાશ્ચના નામથી પણ પ્રસિદ્ધ છે. ધુમાનના જ પુત્ર અલર્ક વગેરે થયા. || ૬ ॥ પરીક્ષિત! અલર્ક સિવાય બીજા કોઈ રાજાએ છાસઠ હજાર વર્ષ સુધી યુવાન રહીને પૃથ્વીનું રાજ્ય ભોગવ્યું નથી. 1૭ || અલર્કનો પુત્ર થયો સન્તતિ, સન્તતિનો સુનીત, સુનીતનો સુકેતન, સુકેતનનો ધર્મકેતુ અને ધર્મકેતુનો સત્યકેતુ. ॥ ૮ ॥ સત્યકેતુથી ધૃષ્ટકેતુ, ધૃષ્ટકેતુથી રાજા સુકુમાર, સુકુમારથી વીતિહોત્ર, વીતિહોત્રથી ભર્ગ અને ભર્ગથી રાજા ભાર્ગભૂંમેનો જન્મ થયો. ૯ |! ૧. બાદરાથણિરુવાચ | ર. રાજા | ૩. સૂતોત્તમઃ 1 70. શ્રીમદભાગવત, [5૦1૦ ઈતીમે કાશયો ભૂપાઃ ક્ષત્રવૃદ્ધાન્વયાથિનઃ । રમ્ભસ્ય1 રભસઃ પુત્રો ગમ્ભીસ્શ્ચાક્રિયસ્તતઃ* ॥૧૦॥ તસ્ય ક્ષેત્રે બ્રહ્મ જશે શ્રણુ વંશમનેનસઃ 1 શુદ્ધસ્તતઃ* શુચિસ્તસ્માત્ ત્રિકકુદ્રર્મસારથિઃ ॥ ૧૧।| તતઃશાન્તરયો જજ્ઞે કૃતકૃત્યઃ સ આત્મવાન્ | રજેઃપગ્ચશતાન્યાસન્પુત્રાણામમિતૌજસામ્ | ૧૨ દેવૈરભ્યર્થિતો દૈત્યાન્હત્વેન્દ્રાયાદદાદ દિવમ્ । ઇન્દ્રસ્તસમૈ પુનર્દત્્વા ગૃહીત્વા ચરણો રજેઃ ॥ ૧૩॥। આત્માનમર્પયામાસ પ્રહાદાઘરિશક્િતઃ” । પિતથુંપરતે પુત્રા યાચમાનાય નો દદુઃ || ૧૪॥ ત્રિવિષ્ટપં મહેન્દ્રાય યજ્ઞભાગાન્ સમાદદ્ઃ | ગુરુણ્ા હ્યમાનેડગ્નૌ બલભિત્તનયાન્ રજેઃ | ૧૫॥। અવધીદ્ ભ્રંશિતાન્માર્ગાન્ કશ્રિદવશેષિતઃ । કુશાત્મ્રતિઃ ક્ષાત્રવૃદ્ધાત્સગ્જયસ્તત્સુતો જયઃ ॥ ૧ ૬ તતઃ કૃતઃ કૃતસ્યાપિ જજ્ઞે હર્યવનો નૃપઃ | સહદેવસ્તતો હીનો જયસેનસ્તુ તત્સુતઃ 1 ૧૭1 સહ્કૃતિસ્તસ્ય ચધંજયઃક્ષત્રધર્મા મહારથઃ । ક્ષત્રવૃદ્ધાન્વયા ભૂપાઃ શૃણુ વંશં ચ નાહુષાત્ ॥ ૧૮! કની ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમર્હસ્યાં સંહિતાયાં નવમસ્કન્ધે ચન્દ્ર-£ વંશાનુવર્ણને સપરદશોડધ્યાયઃ ॥ ૧૭॥ આ બધા જ કષત્રવૃદ્ધતના વંશમાં કાશિથી ઉત્પન્ન થયેલા રાજાઓ હતા. રમ્ભના પુત્રનું નામ હતું રભસ, તેનાથી ગંભીર અને ગંભીરથી અંક્ેયનો જન્મ થયો. 1૧૦ |! અક્રિષની પત્નીથી બ્રાહ્મણ્વંશ ચાલ્યો. હવે અનેનાનો વંશ સાંભળો. અનેનાનો પુત્ર હતો શુદ્ધ, શુદ્નો શુચિ, શુચિનો ત્રિકકુદ્ અને ત્રિકકુદ્તો ધર્મસારથિ, ।। ૧૧ ।। ધર્મસારથિના પુત્ર હતા શાંતરય. શાન્તરય આત્મજ્ઞાની હોવાના કાશ્ણે કૃતકૃત્ત હતા. એમને સંતાનની આવશ્ધકતા ન હતી. પરીક્ષિત! આઘુના પુત્ર રજિનઃ અત્યંત તેજસ્વી પાંચસો પુત્ર હતા. 1૧૨ || દેવતાઓની પ્રાર્થનાથી રજિએ દૈત્યોનો વધ કરીને ઇન્દ્રને સ્વર્ગનું રાજ્ય આપ્યું. પરંતુ દેવતાઓ પોતાના પ્રહ્લદ વગેરે શત્રુઓથી ભયભીત રહેતા હતા, તેથી તેમણે સ્વર્ગ પાછું રજેને આપી દીધું અને તેમના ચરણ પકડીને તેમને જ પોતાની સુરક્ષાનો ભાર પશ સોંપી દીધો. જ્યારે. રજિનું મૃત્ટુ થઈ યું ત્યારે ઇન્દ્રના માંગવા છતાં પણ રજિના પુત્રોએ સ્વર્ગ આપ્યું નહીં. તેઓ પોતે યશનો ભાગ પણ ગ્રહજ્ઞ કરવા લાગ્યા. ત્યારે ગુરુ બૃહસ્પતિજીએ ઇન્દ્રની પ્રાર્થનાથી અભિચારવિધિથી હવન કર્યો. તેથો તેઓ પર્ષમાર્ગથી બ્રષ્ટ થઈ ગયા. ત્યારે ઇન્દ્રએ અનાયાસે જ તે બધા રજિના પુત્રોને મારી નાખ્યા. તેઓમાંથી કોઈ પણ ન્ બચ્યું. ક્ત્રવૃહન પૌત્ર કુશના પ્રતિ, પ્રતિના સંજય અને સંજયના પુત્ર જય થયા. 1૧૩-૧૬ || જયથી કૃત, કૃંતથી રાજા હર્યવન, હર્યવનથી સહદેવ, સહદેવથી હીન અને હીનથી જથસેન નામનો પુત્ર થયો. ॥ ૧૭ || જયસેનનો સંકૃંતે, સંકૃતિનો પુત્ર થયો મહારથી વીરશિરોમણિ જય. ક્ષત્રવૃદ્રની વંશપરંપરામાં આટલા જ રાજાઓ થયા. હવે નહુષવંશનું વર્ણન સાંભળો. ॥ ૧૮ || કો નવમા સ્કંધ-અંતર્ગત ચન્દ્રવંશાનુવર્ણનમાંનો સત્તરમો અધ્યાય સમાપ્ત.
ક્ષત્રવૃદ્ધ, રજિ વગેરે રાજાઓના વંશનું વર્ણન
થયાતિ-ચરિત્ર Devanāgarī Gujarati Roman
🎧 Open in YouTube app for background play on walks
Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.