Śrīmad Bhāgavatam

વૈવસ્વત મનુના પુત્ર રાજા સુધુમ્નની કથા ચજોવ#ચ રાજા પરીક્ષિતે પૂછ્યું - ભગવન્‌| આપે બધા મન્વન્તરો અને તેમનામાં અનંત શક્તિશાળી ભગવાન દ્વારા મન્વન્તરાણિ

મનુના પૃષધ્ર વગેરે પુત્રોનો વંશ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

પહેલો અધ્યાય વૈવસ્વત મનુના પુત્ર રાજા સુધુમ્નની કથા ચજોવ#ચ રાજા પરીક્ષિતે પૂછ્યું - ભગવન્‌| આપે બધા મન્વન્તરો અને તેમનામાં અનંત શક્તિશાળી ભગવાન દ્વારા મન્વન્તરાણિ સર્વાણિ ત્વયોક્તાનિ શ્રુતાનિ મે | કરવામાં આવેલા એમશ્વર્થપૂર્ણ ચરિત્રોનું વર્ણન કર્યું અને વીર્યાણ્યનન્તવીર્યસ્ય હરેસ્તત્ર કૃતાનિ ચ 11૧॥। યોડસૌ સત્યવ્રતો નામ રાજર્પિ્દવિડેશ્વરઃ | જ્ઞાનં યોડતીતકલ્પાન્તે લેભે પુરુષસેવયા || ૨॥ સ વૈ વિવસ્વતઃ પુત્રો મનુરાસીદિતિ શ્રુતમ્‌ | ત્વત્તસ્તસ્ય સુતાશ્ચોક્તા ઇક્વાકુપ્રમુખા નૃપાઃ ॥ ૩॥। તેષાં વંશ પૃથગ્‌ બ્રહ્મન્વશ્યાનુચરિતાનિપ ચ । કીર્તયસ્વ મહાભાગ નિત્યં શુશ્રૂષતાં હિ તઃ ॥૪॥ યે ભૂતા યે ભવિષ્યાશ્ચ ભવન્ત્યદ્યતનાશ્ચ યે | તેષાં નઃ પુણ્યકીર્તીનાં સર્વેષાં વદ૨ વિક્રમાન્‌ | ૫॥। સૂત ઉવાચ એવં પરીક્ષિતા રાજ્ઞા સદસિ બ્રહ્મવાદિનામ્‌ | પૃષ્ટ: પ્રોવાચ ભગવાગ્છુકઃ પરમધર્મવિત્‌ | ૬॥ શંકુક ઉવાચ શ્રૂયતાં માનવો વંશઃ પ્રાચુર્યેણ પરન્તપ | ન શક્યતે વિસ્તરતો વક્તું વર્ષશતેરપિ || ૭1! મેં તેમનું શ્રવણ પણ ક્યું !૧ ॥ આપે કહ્યું કે પાછલા કલ્પના અંતમાં દ્રવિડ દેશના સ્વામી રર્જર્ષિ સત્યત્રતે ભગવાનની સેવા કરીને જ્ઞાન પ્રાપ્ત કર્યું અને તેઓ જ આ કલ્યમાં વૈવસ્વત મનુ થયા. આપે તેમના ઇક્વાકુ વગેરે રાજવી પુત્રોનું પણ વર્ણન કર્યું ॥ ૨-૩ | બ્રહ્મન્‌! હવે તમે કૃપા કરીને તેમતા વંશનું અને વંશમાં થનારાં જુદાં-જુદાં ચરિત્રોનું વર્ણન કરો. હે મહાભાગ! અમારા હૃદયમાં હંમેશાં કથા સાંભળવાની જિજ્ઞાસા રહ્યા કરે છે. || ૪ ॥ વૈવસ્વત મનુના વંશમાં જે પુરુષો થઈ ગયા, અત્યારે જે વિધમાન હોય અને ભવિષ્યમાં જે થશે - તે બધા પવિત્રકીર્તિ પુરુષોનાં પરાક્રમનું વર્ણન કરો. ॥ ૫ || સૂતજી કહે છે — શૌનકાદિ કપિઓ! બ્રહ્મવાદી ત્દષિઓની સભામાં પરીક્ષિત રાજાએ જ્યારે આ પ્રમાણે પ્રશ્ન કર્યો, ત્યારે ધર્મના પરમ્‌ મર્મશ્ ભગવાન શ્રીશુક્દેવજીએ કહ્યું- | ૬ || શ્રીશુકદેવજીએ કહ્યું - પરીક્ષિત! તમે મનુવંશનું વર્ણન સંક્ષેપમાં સાંભળો. કારણ કે સેંકડો વર્ષોમાં પણ તેનું વિસ્તારથી વર્ણન કરી શકાય એમ નથી. 1૭ || ૧. વંશ્યાદિચરિક | ૨. ત્વમનુક્રમાત્‌ ! 2 શ્રીમદભાગવત [અ૦૧ પરાવરેષાં ભૂતાનામાત્માપ યઃ પુરુષઃ પરઃ | સ એવાસીદિદં વિશ્વ કલ્પાન્તેડન્યન્ન કિગ્ચન ॥ ૮॥ તસ્ય નાભેઃ સમભવત્પદ્મકોશો હિરણ્મયઃ | તસ્મિગ્જજ્ઞે મહારાજ સ્વયમ્ભૂશ્ચતુરાનનઃ ॥ ૯॥ મરીચિર્મતસસ્તસ્ય જજે તસ્યાપિ કશ્યપઃ ! દાક્ષાયણ્યાં તતોડદિત્યાં વિવસ્વાનભવત્સુતઃ || ૧૦॥ તતો મનુઃ શ્રાદ્ધદેવઃ સગ્શાયામાસ ભારત |! શ્રદ્ાયાં જનયામાસ દશ પુત્રાન્સ આત્મવાન્‌ || ૧૧॥ ઇક્વાકુનૃગશર્યાતિદિષ્ટધૃષ્ટકરૂષકાન્‌ |! નરિષ્યત્તં પૃષધ્રંચે ચ નભગં ચ કર્વિ વિભુઃ ॥ ૧૨॥ અપ્રજસ્ય મનોઃ પૂર્વ વસિષ્ઠો ભગવાન્કિલ | મિત્રાવરણયોરિષ્ટિં પ્રજાર્થમકરોત્યભુઃ | ૧૩॥ તત્ર શ્રદ્ધા મનોઃ પત્ની હોતારં સમયાચત | દુહિત્રર્થમુપાગમ્ય પ્રણિપત્ય પયોવ્રતા | ૧૪।! પ્રેષિતોડધ્વર્યુણા હોતા ધ્યાયંસ્તત્સુસમાહિતઃ | હવિષિ* વ્યચસ્ત્તેન વષટ્કારં ગૃણન્દ્િજઃ ૧૫ હોતુસ્તદ્વ્યભિચારેણ કન્યેલા નામ સાભવત્‌ | તાં વિલોક્ય મનુઃ પ્રાહ નાતિહષ્ટમના ગુરુમ્‌ ॥ ૧ ૬।| ભગવન્‌ કિમિદં જાતં કર્મ વો બ્રહ્મવાદિનામ્‌ । વિપર્યયમહો કષ્ટ મૈવં સ્યાદ્‌ બ્રહ્મવિક્રિયા || ૧૭॥। યૂરય મ્ત્રવિદો યુક્તાસ્તપસા દગ્ધકિલ્બિષાઃ । કુતઃ સફલ્પવૈષમ્યમનૃતં વિબુધેષ્વિવ | ૧૮॥ જે પરમ પુરુષ પરમાત્મા નાનાં-મોટાં બધાં પ્રાશીઓના આત્મા છે, પ્રલયના સમયે માત્ર તેઓ જ હતા; આ વિશ્વ તથા અન્ય કશુંય ન હતું, | ૮ ॥ મહારાજ! તેમના નાભિપ્રદેશમાંથી એક સુવર્લમય કમલનો કોશ પ્રગટ થયો. તે કમલકોશમાં ચતુર્મુખ બ્રહ્માજીનો આવિર્ભાવ થયો, ॥ ૯ ॥ બ્રહ્માજીના માનસપુત્ર મરીચિ અને મરીચિના પુત્ર કશ્યપ થયા. તેમનાં ધર્મપત્ની દક્ષપુત્રી અદિતિથી વિવસ્વાન (સૂર્ય)નો જન્મ થયો. !। ૧૦ ॥ વિવસ્વાનનાં સંશ્ા નામનાં પત્નીથી શ્રાદ્દેવ મનુનો જન્મ થયો. પરીક્ષિત! પરમ મનસ્વી શ્રાદ્ધદેવ રાજાને ત્યાં તેમનાં પત્ની શ્રદ્ધાદેવીના ગર્ભથી દશ પુત્રો ઉત્પન્ન થયા. તેમનાં નામ ઇંક્વાકુ, નૃગ, શર્યાતિ, દિષ્ટ, ધૃષ્ટ, કરૂપ, નરિષ્યન્ત, પૃષધ્ર, નભગ અને કવિ હતાં, ૧૧-૧૨ ॥ વૈવસ્વત મનુ પહેલાં સંતાનહીન હતા. તે સમયે સર્વસમર્થ ભગવાન વસિષ્ઠછીએ તેમને સંતાનપ્રાપ્તિ કરાવવા માટે મિત્રાવરુણનો યજ્ઞ કરાવ્યો હતો. | ૧૩ ॥ યજ્ઞના આરંભમાં માત્ર દૂધનો આહાર લેનારાં વૈવસ્વત મનુનાં પત્ની શ્રદ્ધાદેવીએ પોતાના હોતા પાસે જઈને પ્ર્રામપૂર્વક યાચના કરી કે, મને પુત્રી જ પ્રાપ્ત થાય. 1૧૪ || ત્યારે અધ્વર્યુની પ્રેરણાથી હોતા બનેલા બ્રાહ્મણે શ્રદ્ધાદેવીની ઇંચ્છાનુસાર એકાગ્રચિત્તે વષટ્કારનું. ઉચ્ચારજ્ કરીને યશકુંડમાં આહુતિ આપી. ।। ૧૫ || જ્યારે. હોતાએ આ પ્રમાણે વિપરીત કર્મ કર્યું ત્યારે યના ફળસ્વરૂપે પુત્રને બદલે ઇલા નામની પુત્રીનો જન્મ થયો. તેને જોઈને શ્રાદ્ધદેવ મનુમહારાજનું મન કંઈક વિશેષ પ્રસન્ન ન થયું. તેમણે પોતાના ગુરુદેવ વસિષ્ઠજીને. કહ્યું- 1૧૬ || *ભગવન્‌! તમે લોકો તો બ્રહ્મવાદી છો, તમારું કર્મ આ પ્રમાણે વિપરીત ફળ આપનારું કઈ રીતે થઈ ગયું? અરે, આ તો મોટા દુઃખની વાત છે. વૈદિકકર્મનું આવું વિપરીત ફળ તો ક્યારેય ન થવું જોઈએ. 1૧૭ |! તમારા લોકોનું મન્ત્રશાન તો પૂર્ણ છે જ; આ સિવાય તમે લોકો જિતેન્દ્રિય પણ છો તથા તપસ્થાને લીધે નિષ્પાપ થઈ ચૂક્યા છો. દેવતાઓમાં કદી અસત્ય સંભવતું નથી તો આપનાં સંક્લ્મનું આ વિપરીત ફળ કઈ રીતે થયું?’ [૧૮ ॥ ૧. સ્માત્મૈષ પુન! ૨. પુથું વસ્વં નાભાગં | ૩. ગૃહીતે હવિષિ વાચં ૧૫૦! અ૦1] નવમો સ્કન્ધ 3 તજ્ઞિશમ્ય વચસ્તસ્ય ભગવાન્‌ પ્રપિતામહઃ | હોતુર્વ્યતિક્રમં જ્ઞાત્વા બભાષે રવિનન્દનમ્‌ | ૧૯1! એતત્સકલ્પવૈષમ્યં હોતુસ્તે વ્યભિચારતઃ । તથાષિ સાધયિષ્યે તે સુપ્રજાસ્ત્વં સ્વતેજસા || ૨૦॥ એવંવ્યવસિતોરાજન્‌ ભગવાન્સ મહાયશાઃ | અસ્તૌષીદાદિપુરુષમિલાયઃ પુંસ્ત્વકામ્યયા || ૨૧॥ તસ્મૈ કામવરં તુષ્ટો ભગવાન્‌ હરિરીશ્વરઃ ! દદાવિલાભવત્‌ તેન સુદ્યુમ્નઃ પુરુષર્ષભઃ ॥ ૨૨ સ એકદા મહારાજ વિચરન્મૃગયાં વને | વૃતઃ કતિપયાયાત્યૈરશ્ચમારુહ્યચ સૈન્ધવમ્‌ ॥ ૨૩।। પ્રગૃદ્ય રુચિરં ચાપં શરાંશ્ચ પરમાહુતાન્‌ | દંશિતોડનુમૃગં વીરો જગામ દિશમુત્તરામ્‌ ॥ ર૪॥ સ કુમારો વનં મેરોરધસ્તાત્પ્રવિવેશ હ | યત્રાસ્તે ભગવાગ્છર્વો રમમાણઃ સહોમયા || ર૫॥ તસ્મિન્પ્રવિષ્ટ એવાસૌ સુધુમ્નઃ પરવીરહા । અપશ્યત્‌ સ્તિયમાત્માનમશ્ચં ચ વડવાં નૃપ | ર૬ તથા તદનુગાઃ સર્વે આત્મલિડ્ઞવિપર્યયમ્‌ । દંષ્ટ્વા વિમનસોડભૂવન્વીક્ષમાણાઃ પરસ્પરમ્‌ || ૨૭॥। ચશ્નોવાચ કથમેવંગુણો દેશઃ કેન વા ભગવન્‌ કૃતઃ | પ્રશ્નમેનં સમાચક્ષ્વ પરં કૌત્હલં હિ નઃ ૨૮! પરીક્ષિત! અમારા વૃદ્ધ પ્રપિતામહ ભગવાન વસિષ્ઠજીએ તેમની આ વાત સાંભળીને જાણી લીધું કે હોતાએ વિપરીત સંકલ્ય કર્યો છે. તેથી તેમણે વૈવસ્વત મનુને કહ્યું - ૧૯ || ‘રાજન્‌! તમારા હોતાના [વેપરીત સંકલ્યથી આપણો સંકલ્પ બરાબર રીતે પૂરો થયો નથી. તેમ છતાં હું મારા તપના પ્રભાવથી તમને શ્રેષ્ઠ પુત્ર આપીશ.’ | ૨૦ ॥ પરીક્ષિત! પરમ યશસ્વી ભગવાન વસિષ્ઠજીએ આવો નિશ્ચય કરીને તે ઇલા નામની પુત્રીને જ પુરુષ બનાવી દેવા માટે પુરુષોત્તમ ભગવાન નારાયણની સ્તુતિ કરી. |! ૨૧ || સર્વશક્તિમાન ભગવાન શ્રીહરિએ સંતુષ્ટ થઈને તેમને ઇચ્છિત વરદાન આપ્યું, જેના પ્રભાવથી તે કન્યા જ સુધુમ્ન નામનો ઉત્તમ પુરુષ બની ગઈ. ॥ ૨૨ ॥ મહારાજ! એક વાર રાજા સુદયુમ્ન સિન્ધુદેશના ઘોડ પર સવાર થઈ થોડા મંત્રીઓ સાથે શિકાર કરવા માટે વનમાં ગયા. ૨૩ ॥ ત્યાં સુંદર ધનુષ્ય અને પરમ અદ્ભુત બાણો લઈ તે ક્વચધારી વીર સુદુમ્નકુમાર હરણોનો પીછો કરતા કરતા ઉત્તર દિશામાં બહુ આગળ નીકળી ગયા. | ર૪ || છેવટે તેઓ મેરુપર્વતની તળેટીના એક વનમાં ચાલ્યા ગયા, તે વનમાં ભગવાન શંકર પાર્વતીજીની સાથે વિઠાર કરતા રહે છે. ૨૫ || તેમાં ત્રવેશ કરતાં જ વીરક્રેષ્ઠ સુઘુમ્ને જોયું કે હું સ્ત્રી થઈ ગયો છું અને ઘોડો પણ ઘોડી થઈ ગયો છે. || ર૬ !/ પરી[્ષેત! સાથે-સાથે તેમના બધા અનુચરોએ યણ પોતાને સ્રીરૂપે જોયા. તે બધા એક-બીજાનું મોં જોવા લાગ્યા, તેમનું ચિત્ત ઘણું ઉદાસ થઈ ગયું. | ૨૭ ॥ રાજા પરીક્ષિતે પૂછ્યું — ભગવન્‌! તે પ્રદેશમાં આવો વિચિત્ર ગુણ કઈ રીતે આવી ગયો? કોણે તેને આવો બનાવી દીધો હતો? તમે કૃપા કરીને મારા આ પ્રશ્નનો ઉત્તર આપો; કેમકે મને ઘણું જ કુતૂહલ થઈ રહ્યું છે. 1૨૮ ૧. કામ્ય૦! ૨. ચથ૦! ક શ્રીમદભાગવત [3૦૧ શઠુક ઈશા એકદા મિરિશં દ્રષ્ટુમૃષયસ્તત્ર સુવ્રતાઃ દિશો વિતિમિરાભાસાઃ કુર્વન્તઃ સમુપાગમન્‌ || ૨૯ તાન્વિલોક્યામ્બિકાદેવી વિવાસાવ્રીડિતા ભૃશમ્‌ ભર્તુરફ્રાત્સમુત્થાય નીવીમાશ્ચથ પર્યધાત્‌ | ૩૦|। ત્રષયોડપિ તયોર્વીક્ય પ્રસડ્ઠ રમમાણયોઃ । નિવૃત્તાઃ પ્રયયુસ્તસ્મા્નરનારાયણાશ્રમમ્‌ | ૩૧॥ તદિદં ભગવાનાહ પ્રિયાયાઃ પ્રિયકામ્યયા ! સ્થાને યઃ પ્રવિશેદેતત્સ વૈ યોષિદ્ધવેદિતિ ॥ ૩૨ ॥ તત ઊર્ધ્વ વનં તૈ પુરુષા વર્જયન્તિ હિ | સા ચાનુચરસંયુક્તા વિચચાર વનાદ્ધનમ્‌ [૩૩ અથ તામાશ્રમાભ્યાશે ચરતી પ્રમદોત્તમામ્‌ | સ્રીભિઃ પરિવૃતાં વીક્ષ્ય ચકમે ભગવાન્‌ બુધઃ | ૩૪।॥ સાપિ તં ચકમે સુભ્રૂઃ સોમરાજસુતં પતિમ્‌ ! સ તસ્યાં જનષામાસ પુરૂરવસમાત્મજમ્‌ | ૩૫ એવં સ્રીત્વમનુપ્રાપ્તઃસુદ્યુમ્નો માનવો નૃપઃ | સસ્પાર સ્વકુલાચાર્ય વસિષ્ઠમિતિ શુશ્રુમ ॥ ૩૬॥ સ તસ્ય તાં દશાં દેષ્ટ્વા કૃપયા ભૃશપીડિતઃ । સુધુમ્નસ્યાશયન્‌ પુંસ્ત્વમુપાધાવત શરમ્‌ | ૩૭॥ તુષ્ટસ્તસ્મૈ સ ભગવાનૃષયે પ્રિયમાવહન્‌ ! સ્વાં ચ વાચમૃતાં કુર્વસ્તિદમાહ વિશામ્પતે | ૩૮! શ્રીશુક્દેવજીએ કહ્યું - પરીક્ષિત! એક દિવસ ભગવાન શંકરનાં દર્શન કરવા માટે મોટા-મોટા તપસ્વી ત્દષીઓ પોતાના તેજથી દિશાઓને અંધકારરહેત કરતદ તે વનમાં ગયા. !! ૨૯ || તે સમવે અંબિકા દેવીનું વસ્ત્ર થોડું ખસી ગયું હતું. કષિઓને ઓચિંતાં આવેલા જોઈને તેઓ અત્યંત શરમાઈ ગધાં અને તુરત જ ભગવાન શંકરના ખોળામાંથી ઊઠકીને વસ્ત્રો સરખાં કરી લીધાં. 1 ૩૦ |! ત્રપિઓએ પણ જોયું કે ભગવાન ગૌરી-શંકર અત્યારે વિહાર કરી રહ્યાં છે, તેથી તેઓ ત્યાંથી પાછા ફરી ગયા અને ભગવાન નર-નારાયણના આશ્રમમાં શધા. 1૩૧ | તે જ સમઘે ભગવાન શંકરે પોતાનાં પ્રિયા ભગવતી અંબિકાને પ્રસન્ન કરવ! માટે કહ્યું કે “મારા સિવાય જે કોઈ પરા પુરુષ આ સ્થાનમાં પ્રવેશ કરશે, તે સ્ત્રી બની જુલે.’ [૩૨ [| પરીક્ષિત! ત્યારથી પુરુષો. તે સ્થાનમાં પ્રવેશ કરતા નથ. હવે સુધુમ્ન સ્રી બની ગયા હતા. તેથી તેઓ પોતાના સ્ત્રી બની ચયેલા અનુચરોની સાથે એક વતથી બીજા વનમાં વિચરવા લાગ્યા, ॥ ૩૩ || તૈ જ શમયે શક્તિશાળી બૂધે જોયું કે, મારા આશ્રમની પાસે જ ઘણીબધી સ્રીઓથી વીંટાયેલો એક સુંદર સ્ત્રી જઈ રહી છે. તેમણે તે સૌને પ્રાપ્ત કરવાની ઇચ્છા કરી.11૩૪ ॥ તે સુંદર સીએ પણ ચન્દ્રના પુત્ર બુથ્ને પતિ બનાવવાની ઇચછા કરી. ત્યાર પછી બુધ દ્વરા આ સૌથી પુરૂરવા નામનો પુત્ર ઉત્પન્ન થયો. ॥ ૩૫ ॥ આ પ્રમાણે મનુપુત્ર રાજા શુધુમ્ન આ બની ગયા. સાંભળવા મળે છે કે તેમણે તે સ્થિતિમાં પોતઘના કુળપુરોહિત વાંસિષ્ઠજીનું સ્મરણ કર્યું. | ૩૬ || સુલુમ્નની આવી દશા જોઈને વાસિષ્ઠજના કદયમાં કરશાવશ અત્યંત દુ:ખ થયું. તેમણે સુધુમ્નને ફરીથી પુરુષ બનાવવા માટે ભગવાન શંકરની આરાધના કરી. । ૩૭ ॥ ભગવાન શંકર વસિષ્ઠ પર પ્રસન્‍ન થવા. પરીક્ષિત! તેમહો વસિષ્ઠ્જીની અભિલાષા પૂરી કરવા અને પોતાની વાશીને પબ સત્ય રાખતાં આ પ્રમાણે કહ્યું- 1૩૮ ॥ અ૦૨] નવમો સ્કન્ધ ક માસં પુમાન્સ ભવિતા માસં સ્રી તવ ગોત્રજઃ | ઇત્યં વ્યવસ્થયા કામં સુઘુમ્નોડવતુ મેદિનીમ્‌ ।। ૩૯।। આચાર્યાનુગ્રહાત્કામં લબ્ધ્વા પુંસ્ત્વં વ્યવસ્થયા | પાલયામાસ જગતી નાભ્યનન્દન્‌ સ્મ તં પ્રજાઃ || ૪૦॥ તસ્યોત્કલો ગયો રાજન્‌ વિમલથ્ચ સુતાસ્ત્રયઃ | દક્ષિણાપથરાજાનો બભૂવુર્ધર્મવત્સલાઃ | ૪૧।। તતઃ પરિણતે કાલે પ્રતિષ્ઠાનપતિઃ પ્રભુઃ | પુરૂરવસ ઉત્સુજ્ય ગાં પુત્રાય ગતો વનમ્‌ ૪૨ ॥ “વસિષ્ઠ! તમારો આ યજમાન એક મહિના સુધી પુરુષ રહેશે અને એક માહેના સુધી સ્રી. આ વ્યવસ્થા પ્રમાણે સુલુમ્ન ઇચ્છાનુસાર પૃથ્વીનું પાલન કરે.’ | ૩૯ ॥ આ પ્રમાણે વસિષ્ઠજીના અનુગ્રહથી વ્યવસ્થા પ્રમાણે અભીષ્ટ પુરુષત્વનો લાભ મેળવીને સુધયુમ્નકુમાર પૃથ્વીનું પાલન કરવા લાગ્યા. પરંતુ પ્રજા સુદુમ્નને પસંદ કરતી ન હતી. 1૪૦ ॥ તેમને ત્યાં ત્રણ પુત્રો થયા - ઉત્કલ, ગય અને વિમલ, પરીક્ષિત! તેઓ બધા દક્ષિણ દેશના રાજા બન્યા. | ૪૧ ॥ પછી કેટલોક કાળ વીતતાં વૃદ્ધવસ્થા આવવાથી પ્રતિષ્ઠાનપુરના અધિપતિ સુદ્યુમ્નજીએ પોતાના પુત્ર પુરૂરવાને રાજ્ય સોંપી સ્વયં તપ કરવા માટે વન તરફ પ્રયાણ કર્યું ॥ ૪૨ ॥ ઈતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં નવમસ્કન્ધે ઇલોપાખ્યાને પ્રથમોડધ્યાયઃ ॥। ૧।। નવમા સ્કંધ-અંતર્ગત ઇલા-ઉપાખ્યાનમાંનો પહેલો અધ્યાય સમાપ્ત.