બાવીસમો અધ્યાય પાંચાલ, કૌરવ અને મગધદેશીય રાજાઓના વંશનું વર્ણન શશુક ઉવાચ મિત્રેયુશ્વ દિવોદાસાચ્ચ્યવનસ્તત્સુતો નૃપ | સુદાસઃ સહદેવોડથ સોમકો જન્તુજન્મકૃત્£ ॥ ૧॥। તસ્ય પુત્રશતં તેષાં યવીયાન્ પૃષતઃ સુતઃ । કુપદો દ્રોપદી તસ્ય ધૃષ્ટદુમ્નાદયઃ સુતાઃ ॥ ૨॥ ધૃષ્યધુમ્નાદ્, ધૃષ્ટકેતુર્ભા્મ્યાઃ પગ્યાલકા ઇમે । યોડજમીઢસુતો હ્યન્ય ત્હક્ષઃ સંવરણસ્તતઃ ॥ ૩॥ તપત્યાં સૂર્યકન્યાયાં કુસ્ક્ષેત્રપતિઃ કુરુઃ | પરીક્ષિત્સુધનુર્જકુર્નિષધાશ્ઃ કુરોઃ સુતાઃ 1૪! સુહોત્રોડભૂત્સુધનુષશ્ચ્યવનોડથ તત્ઃ કૃતી | વસુસ્તસ્યોપરિચરો બ્ૃહદ્રથમુખાસ્તતઃ ॥ ૫॥ કુશાપ્બમત્સ્યપ્રત્યગ્રચેદિપાધયાશ્ય ચેદિપાઃ । બૃહદ્રથાત્કુશાગ્રોડભૂદંષભસ્તસ્ય તત્સુતઃ || ૬|| જશે સત્યહિતોડપત્યં પુષ્પવાંસ્તત્સુતો જહુઃ । અન્યર્યાં ચાપિ ભાર્યાયાં શકલે દ્રે બૃહદ્રથાત્ | ૭।। તે માત્રા બહિરુત્સૃષ્ટ જરયા ચાભિસન્િતે | જીવ જીવેતિ ક્રીડન્યા જરાસન્ધોડભવત્સુતઃ || ૮।। તતશ્ચ સહદેવોડભૂત્સોમાપિર્યચ્છુતશ્રવાઃ | પરીક્ષિદનપત્યોડભૂત્સુરયો નામ જાહ્વઃ ॥૯॥ તતો વિદૂરથસ્તસ્માત્સાર્વભૌમસ્તતોડભવત્ | જયસેનસ્તત્તનયો રાધિકોડતોડયુતો હ્યભૂત્ |! ૧૦॥। શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! દિવોદાસનો પુત્ર હતો મિત્રેયુ. મિત્રેયુને ચાર પુત્ર થયા - ચ્યવન, સુદાસ, સહદેવ અને સોમક. સોમકને સો પુત્રો હતા, તેમાં સૌથી મોટો જંતુ અને સૌથી નાનો પૃષત હતો. પૃષતના પુત્ર હુપદ હતા, કુપદને દ્રૌપદી નામની પુત્રી અને ધૃષ્ટુષ્ન વગેરે પુત્રો થયા. | ૧-૨ || ધૃષ્ટુમ્નનો પુત્ર ધૃષ્ટકેતુ હતો. ભર્મ્યાશ્રતા વંશમાં ઉત્પન્ન થયેલા આ રાજાઓ ‘પાંચાલ’ કહેવાયા. અજમીઢનો બીજો પુત્ર હતો ત્રદક્ષ, તેમના પુત્ર થયા સંવરણ. || ૩ || સંવરણનાં લગ્ન સૂર્યની પુત્રી તપતી સાથે થયાં. તેમના જ ગર્ભથી કુરુક્ષેત્રના સ્વામી કુરુનો જન્મ થયો. કુરુને ચાર પુત્રો થયા - પરીક્ષિત, સુધન્વા, જહૂનુ અને નિષધાશ્ર. । ૪ |! સુધન્વાથી સુહોત્ર, સુહોત્રથી વન, અવનથી કૃતી, કૃતીથી ઉપરિચરવસુ અને ઉપરિચરવસુથી બૃહદ્રથ વગેરે પુત્રો ઉત્પન્ન થયા. | ૫ ॥। તેમનામાં બૃહદ્રથ, કુશામ્બ, મત્સ્મ, પ્રત્યગ્ર અને ચેદિપ વગેરે ચેદિદેશના રાજા થયા. બૃહદ્રથનો પુત્ર હતો કુશાગ્ર, કુશાગ્રનો ક#ષભ, શષભનો સત્યહિત, સત્યહિતનો પુષ્યવાન અને પુષ્યવાનનો જહુ નામનો પુત્ર થયો. બૃહદ્રથની બીજી પત્નીના ગર્ભથી એક શરીરના બે ટુકડા ઉત્પન્ન થયા. | ૬-૭ || તે ટુકડાઓને માતાએ બહાર ફેંકાવી દીધા, ત્યારે “જરા’ નામની રાક્ષસીએ ‘જીવો, જીવો’ એમ કહીને રમત- રમતમાં જ તે બન્ને ટુકડાઓને જોડી દીધા; તે જોડેલા બાળકનું નામ થયું જરાસંધ. | ૮ || જરાસંધનો સહદેવ, સહદેવનો સોમાપિ અને સોમાપિનો પુત્ર થયો ક્ષુતશ્રવા. કુરુના મોટા પુત્ર પરીક્ષિતને કોઈ સંતાન ન હતું. જહ્દુનો પુત્ર હતો સુરથ.11૯ | સુરથનો વિદ્રથ, વિદૂરથનો સાર્વભૌમ, સાર્વભોમનો જયસેન, જયસેનનો રાષિક અને રાધિક્નો પુત્ર થયો અયુત. ॥ ૧૦ | ૧, જાતૂકર્મકૃત્! 88 શ્રીમદભાગવત, [અ૦ ૨૨ તતશ્ચ ક્રોધનસ્તસ્માદ્ દેવાતિથિરમુષ્ય ચ | શ્રષ્યસ્તસ્ય’ દિલીપોડભૂત્્રતીપસ્તસ્ય ચાત્મજઃ ॥ ૧૧ દેવાપિઃ શન્તનુસ્તસ્ય બાહ્ધીક ઇતિ ચાત્મજાઃ । પિતૃરાજ્યં પરિત્યજ્ય દેવાપિસ્તુ વનં ગતઃ 1૧૨ અભવચ્છત્તન્ રાજાપ્રાફમહાભિષસગ્શિતઃ ! યં યં કરાભ્યાં સ્પૃશતિ જીર્ણ યૌવનમેતિ સઃ || ૧૩॥। શાન્તિમાષ્નોતિ ચૈવાગ્રયાં કર્મણા તેન શન્તનુઃ । સમા દ્વાદશ તદરાજ્યે ન વવર્ષ યદા વિભુઃ | ૧૪॥ શન્તનુર્બ્રાહ્રણરુઠતઃ પરિવેત્તાડયમગ્રભુક ! રાજ્યં દેહ્યગ્રજાયાશુ પુરરાષ્ટ્રવિવૃદ્ધયે | ૧૫।। એવમુક્તો હિજેજવેષ્ઠં છન્દયામાસ સોડબ્રવીત્ | તન્મન્તરપ્રહિતેવિપરર્વેદાદ્ વિભ્રશિતો ગિરા || ૧૬॥ વેદવાદાતિવાદાન્ વૈ તદા” દેવો વવર્ષ હ | દેવાપિયોગમાસ્થાય કલાપગ્રામમાશ્રિતઃ ॥ ૧૭॥ સોમવંશે કલૌ નષ્ટે કૃતાદો સ્થાપયિષ્યતિ | બાહીકાત્સોમદત્તોડભૂદ્ ભૂરિર્ભરિશ્રવાસ્તતઃ | ૧૮॥ શલશ્ચશન્તનોરાસીદ્ ગદ્ઞાયાં ભીષ્મ આત્મવાન્ | સર્વધર્મવિદાં શ્રેષ્ઠો મહાભાગવતઃ કવિઃ || ૧૯॥ વીરયૂથાગ્રણીર્યેન રામોડપિ યુધિ તોષિતઃ । શત્તનોર્દાશકન્યાયાં જશે ચિત્રાક્દઃ સુતઃ || ૨૦॥ અયુતનો ક્રોધન, કોધનનો દેવાતિથિ, દેવાતિથિનો ઝપ્ય, ઝપ્યનો દિલીપ અને દિલીપનો પુત્ર પ્રતીપ થયો. ॥।૧૧ || પ્રતીપને ત્રણ પુત્ર હતા - દેવાપિ, શન્તનુ અને બાહ્લીક. દેવાપિ પિતાનું રાજ્ય ત્યજી વનમાં ચાલ્યા ગયા. |૧૨ | તેથી તેના નાના ભાઈ શન્તનુ રાજા થયા. પૂર્વજન્મમાં શન્તનુનું નામ મહાભિષ હતું. આ જન્મમાં પણ તેઓ પોતાના હાથથી જેને સ્પર્શ કરે તે વૃદ્ધમાંથી જુવાન બની જતો હતો. || ૧૩ | તેને પરમ શાંતિ મળી જતી હતી. આ અદ્દભુત શક્તિને કારે જ તેમનું નામ શન્તનુ થયું, એક વાર શન્તનુના રાજ્યમાં બાર વર્ષ સુધી ઇન્દ્રે વૃષ્ટિ કરી નહીં. ત્યારે બ્રાહ્મબ્નોએ શન્તનુને કહ્યું કે, ‘તમે તમારા મોટાભાઈ દેવાપિથી પહેલાં લગ્ન, અગ્નિહોત્ર અને રાજ્યપદનો સ્વીકાર કરી લીધો છે તેથી તમે પરિવેત્તા” છો, એ કારણે તમારા રાજ્યમાં વરસાદ થતો નથી. હવે જો તમે તમારા રાષ્ટ્રની અને નગરની ઉન્નતિ ઇચ્છતા હો તો તુરત જ તમારા મોટા ભાઈને રાજ્ય આપી દો.’ ૧૪-૧૫ || જ્યારે બ્રાહ્લ્રોએ શન્તનુને આ પ્રમાણે કહ્યું, ત્યારે તેમણે વનમાં જઈને પોતાના મોટાભાઈ દેવાપિને રાજ્યનો સ્વીકાર કરવા પ્રાર્થના કરી. પરંતુ શન્તનુના મંત્રી અશ્મરાતે પહેલેથી તેમની પાસે કંઈક એવા બ્રાહ્મણો મોકલી દીધા હતા જેઓ વેદને દૃષિત કરનારાં વચનોથી દેવાપિને વેદમાર્ગથી વિચલિત કરી ચૂક્યા હતા. તેનું કળ એ થયું કે દેવાપિ વેદોના સિદ્ધાંત અનુસાર ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કરવાના બદલે તેની નિંદા કરવા લાગ્યા. તેથી તેઓ રાજ્યના અધિકારથી વંચિત થઈ ગથા અને ત્યારે શન્તનુના રાજ્યમાં વરસાદ થયો. દેવાપિ. અત્યારે પણ યોગસાધના કરી રહ્યા છે અને યોગીઓના પ્રસિદ્ધ નિવાસસ્થાન ક્લાપગ્રામમાં રહે છે. | ૧૬-૧૭ || જ્યારે કલિયુગમાં ચન્દ્વંશનો નાશ થઈ જશે, ત્યારે સત્યયુગના પ્રારંભમાં તેઓ કરી તેની સ્થાપના કરશે. શન્તનુના નાના ભાઈ બાહ્લીકનો પુત્ર થયો સોમદત્ત, સોમઇત્તને ત્રણ પુત્ર થયા-ભૂરિ, ભૂરિશ્રવા અને શલ. શન્તનુ દ્વારા ગંગાજીના ગર્ભથી નૈષ્ઠિક બ્રહ્મચારી ભીષ્મનો જન્મ થયો. તેઓ સમસ્ત ધર્મશોના શિરોમણિ, ભગવાનના પરમ પ્રેમી ભક્ત અને પરમ શાની હતા. ૧૮-૧૯ | તેઓ સંસારના સમસ્ત વીર પુરુષોમાં અગ્રેસર હતા. બીજાની વાત જ ક્યાં કરવી, તેમણે પોતાના ગુરુ ભગવાન પરશુરામજીને પણ યુદ્ધમાં સંતુષ્ટ કરી દીધા હતા. શન્તનુ દ્વારા દાશરાજની ૧. કકક! ૨. સમુત્સુજ્ય 1 ૩. તતો |
- દારાગ્વહોગરસંયોગં કુરુતે યોડગ્રજે સ્થિતે | પરિવેત્તા સ વિસેયઃ પરિવિત્તિસ્તુ પૂર્વજઃ | અર્થાત્ જે પુરુષ પોતાના મોટા ભાઈના હોવા છતાં પહેલાં જ લગ્ન અને અસ્નિહોત્રનો સંયોગ કરે છે તેને પરિવેત્તા જાણવો જોઈએ. અને તેનો મોટો ભાઈ પરિવિત્તિ કહેવાય છે. અ૦ર૨૨] નવમો: સ્કનધ 89 વિચિત્રવીર્યશ્ચાવરજો નામ્ના ચિત્રાદ્રદો હતઃ | યસ્યાં પરાશરાત્સાક્ષાદવતીર્ણો હરે: કલા | ૨૧॥। વેદગુપ્તો મુનિઃ કૃષ્ણો યતોડહમિદમધ્યગામ્ । હિત્વા સ્વશિષ્યાન્પૈલાદીન્ભગવાન્બાદરાયણઃ | ર૨ ॥ મહાં પુત્રાય શાન્તાય પરં ગુહ્યમિદં જગૌ । વિચિત્રવીર્યોડથોવાહ કાશિરાજસુતે બલાત્ । ૨૩॥ સ્વયંવરાદુપાનીતે અમ્ખિકામ્બાલિકે ઉભે ! તયોરાસક્તહૃદયો ગૃહીતો યક્ષ્મણા મૃતઃ || ર૪॥ ક્ષેત્રેડપ્રજસ્ય વૈ ભ્રાતુર્માત્રોક્તો બાદરાયણઃ પૃતરાષ્ટ્રં ચ પાહ્ડું ચ વિદુરં ચાપ્યજીજનત્ | ૨૫ ગાન્ધાર્યા ધૃતરાષ્ટ્રસ્ય યજ પુત્રશતંપ નૃપ । તત્ર દુર્યાધનો જ્યેષ્ઠો દુઃશલા ચાપિ કન્યકા ।। ર૬।॥ શાપાન્મૈથુનરુદ્સ્ય પાણ્ડોઃ કુનત્યાં મહારથાઃ | જાતા ધર્માનિલેન્જરેભ્યો યુધિષ્ઠિરમુખાસ્રયઃ | ૨૭॥॥ નકુલઃ સહદેવશ્ચ માદ્રયાં નાસત્યદસ્યોઃ | દ્વૌપધ્યાં પગ્ય પગ્યભ્યઃપુત્રાસ્તે પિતરોડભવન્ | ૨૮॥ યુધિષ્ઠિરાત્પ્રતિવિન્ધ્યઃ શ્રુતસેનો વૃકોદરાત્ | અર્જુનાચ્છુતકીર્તિસ્તુ શતાનીકસ્તુ નાકુલિઃ | ર૯ સહદેવસુતો રાજન્ શ્રુતકર્મા૨ તથાપરે । યુધિષ્ઠિરાત્તુ પૌરવ્યાં દેવકોડથ ઘટોત્કચઃ | ૩૦॥ કન્યા’ના ગર્ભથી બે પુત્રો થયા - ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય. ચિત્રાંગદને ચિત્રાંગદ નામના ગંધર્વએ મારી નાખ્યો. આ જ દાશરાજની કન્યા સત્યવતીથી પરાશરજી દ્વારા મારા પિતા, ભગવાનના ક્લા-અવતાર સ્વયં ભગવાન શ્રીકૃષ્ણદ્વેપાયન વ્યાસજી અવતર્યા હતા. તેમણે વેદોની રક્ષા કરી, પરીક્ષિત! મેં તેમની પાસેથી જ આ શ્રીમદભાગવત - પુરાણનું અધ્યયન કર્યું. આ પુરાણ પરમ ગોપનીય - અત્યંત રહસ્યમય છે. તેથી જ મારા પિતા વ્યાસજીએ પોતાના પૈલ, વગેરે શિષ્યોને આનું અધ્યયન ન કરાવ્યું, મને જ શ્રીમદ્ભાગવતનો અધિકારી માન્યો. એક તો હું તેમનો પુત્ર હતો અને બીજું, શાંતિ વગેરે ગુજ્ન પણ વિશેપરૂપે મારામાં હતા. શંતનુના બીજા પુત્ર વિચિત્રવીર્યએ કાશીરાજની કન્યા અંબા અને અંબાલિકા સાથે લગ્ન કર્યા. તે બન્ને કન્યાઓને ભીષ્મજી સ્વયંવરમાંથી બળપૂર્વક હરી લાવ્યા હતા. વિચિત્રવીર્ષ પોતાની બન્ને પત્નીઓમાં એટલો આસક્ત થઈ ગયો હતો કે તેને રાજયક્ષ્મા (ક્ષયરોગ) થઈ ગયો અને તે મરજ્ઞ પામ્યો. 1૨૦-૨૪ || માતા સત્યવતીના કહેવાથી ભગવાન વ્યાસજીએ પોતાના સંતાનહીન ભાઈની સ્ત્રીઓથી ધૃતરાષ્ટ્ર અને પાંડુ નામના બે પુત્રો ઉત્પન્ન કર્યા. તેમની દાસીથી ત્રીજા પુત્ર વિદુરજી થયા. || ૨૫ ॥ પરીક્ષિત! ધૃતરાષ્ટ્રની પત્ની હતી ગાંધારી, તેના ગર્ભથી સો પુત્રો થયા, તેમનામાં સૌથી મોટો દુર્યોધન હતો. તેમને એક કન્યા પદ્મ હતી, તેનું નામ હતું દુઃશલા. || ૨૬ || પાંડુનાં પત્ની હતાં કુંતી. શાપવશ પાંડુ સ્ત્રી-સહવાસ કરી શકતા ન હતા. તેથી તેમનાં પત્ની કુન્તીના ગર્ભથી ધર્મ, વાયુ અને ઇન્દ્રના ક્રમશઃ યુધિષ્ઠિર, ભીમસેન અને અર્જુન, નામના ત્રણ પુત્ર થયા. આ ત્રણેય મહારથી હતા. || ૨૭ || પાંડુનાં બીજાં પત્નીનું નામ હતું માદ્રી. બન્ને અશ્ચિનીકુમારો દ્વારા તેમના ગર્ભથી નકુલ અને સહદેવનો જનમ્ થયો. પરીક્ષિત! આ પાંચ પાંડવો દ્વારા દ્રૌપદીના ગર્ભથી પાંચ પુત્રો જન્મ્યા જે તમારા કાકા હતા. | ૨૮ || તેમનામાંથી યુધિષ્ઠિરના પુત્રનું નામ હતું પ્રતિવિન્ધ્ય, ભીમસેનના પુત્રનું નામ હતું શ્રુતસેન, અર્જુનનો શ્રુતકીર્તિ, નકુલનો શતાનીક અને સહદેવનો ક્નુતકર્મા હતો. આ સિવાય યુધિષ્ઠિરને પૌરવી નામની પત્નીથી દેવક અને ભીમસેનને હિડિમ્બાથી ઘટોત્કચ અને કાલીથી સર્વગત નામના પુત્રો થયા. સહદેવને પર્વતકુમારી વિજયાથી સુઠોત્ર અને નકુલને કરેણુમતીથી નરમિત્ર નામનો પુત્ર થયો. ૧. સૂતુ૦ | ૨. દ્ુતકીર્તિસ્તથા૦ !
- આ કન્યા વાસ્તવમાં ઉપારિચરવસુના વીર્યથી માછલીના ગર્ભથી ઉત્પન્ન થઈ હતી. પરંતુ દાશો (માછીમારો)ની પાલકપુત્રી હોવાથી તે માછીમારોની કન્યા કહેવાઈ. 90 શ્રીમદભાગવત [અ૦૨૨ ભીમસેનાદ્વિડિમ્બાયાં કાલ્યાં સર્વગતસ્તતઃ । સહદેવાત્સુહોત્રં તુ વિજયાડસૂત પાર્વતી ॥ ૩૧॥ કરેણુમત્યાં નકુલો નિરમિત્રં તથાડર્જુનઃ ! ઇંચવન્તમુલુષ્યાં વૈ સુતાયાં બબ્રુવાહનમ્ ! મણિપૂરપતેઃ સોડપિ તત્પુત્રઃ પુત્રિકાસુતઃ |! ૩૨॥ તવ તાત; સુભદ્રાયામભિમન્યુરજાયત 1 સર્વાતિરઘજિદ્ વીર ઉત્તરાયાં તતો ભવાન્ | ૩૩॥ પરિક્ષીણેષુ કુરુષુ દ્રૌશેર્બ્રહાસ્ત્રતેજસા | ત્વંચકૃષ્ણાનુભાવેન સજીવો મૌચિતોડન્તકાત્ ॥ ૩૪॥ તવેમે તતયાસ્તાત જનૃમેજયપૂર્વકાઃ | શ્રુતસેનો ભીમસેન ઉગ્રસેનશ્ચ વીર્યવાન્ | ૩૫॥। જતમેજયર્ત્વાં વિદિત્વા તક્ષકાસિધનં ગતમ્ ! સર્પાનવે સર્ષયાગા?્નો સહોષ્યતિ રુષાન્વિતઃ |! ૩૬।॥। કાવષેયં પુશેધાય તુરં તુરગમેધયાટ્ ! સમત્તાત્ૃધિવી સર્વા જિત્વા યક્ષયતિ ચાધ્વરેઃ || ૩૭॥ તર પુત્રઃ શતાનીકો યાશવલ્ક્યાત્તરયી પઠન્ | અસશજ્ઞાનંપ ઠ્રિયાજ્ઞાનં શૌનકાત્પરમેષ્યતિ | ૩૮॥ સહસ્રાનીકસ્તત્યુત્રસ્તતશ્ચેવાશ્રમેધજઃ 1! અસીમકૃષ્કાસ્તસયાપિ નેમિચક્રસ્તુ૨ તત્સુતઃ ॥ ૩૯ ગજાહ્ધયે હતે નધા કૌશામ્બ્યાં સાધુ વત્સ્યતિ | ઉક્તસ્તતશ્ચિત્રરથસ્તસ્માત્કવિરથઃ* સુતઃ 1૪૦॥ તસ્માચ્ચ વૃષ્ટિમાંસ્તસ્ય સુપેલ્રોડથ મહીપતિઃ | સુનીથસ્તસ્ય ભવિતા નૃચક્ષુર્યત્ સુખીનલઃ ॥ ૪૧॥ અર્જુન દ્વારા નાગકન્યા ઉલૂપીના ગર્ભથી ઇરાવાન અને મશ્રિપૂરનરેશની કન્યા ચિત્રાંગદાથી બબુવાહનનો જન્મ થયો. (જ્યારે મણિપૂરના રાજાએ પોતાની પુત્રી ચિત્રાંગદાને. પુત્રિકાધર્મથી એટલે કે મારી આ ક્યાથી જે પુત્ર થાય તે મને પુત્ર તરીકે આપવો એવા શાસ્ત્રસંમત ધર્મથી) પરજ્રાવી હતી, તેથી બ્રભુવાહન તેના નાના (માતામહ)નો પુત્ર માનવામાં આવ્યો. ॥ ૨૯-૩૨ || અર્જુનની સુભદ્રા નામની પત્નીથી તમાચા પિતા. અબિમન્યુનો જન્મ ધયો. વીર અભિમન્યુએ બધા અતિરથીઓને જીતી લીધા હતા. અભિમન્યુ દ્વારા ઉત્તરાના ગર્ભથી તમારો જન્મ થયો. | ૩૩ |! પરીક્ષિત! તે સમયે કુરુવંશનો નાશ થઈ ચૂક્યો હતો. અશ્વત્થામાના બ્રહ્યાસ્ત્રથી તમે પણ બળી જ ગયા હતા, પરંતુ ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના પ્રભાવથી તમને તે મૃત્યુથી જીવતા બચાવી લીધા છે. | ૩૪ ॥| પરીક્ષિત! તમારા પુત્રો તો સામે જ બેઠેલા છે. તેમનાં નામ છે — જતમેજય, શ્રુતસેન, ભીમસેન અતે ઉગ્રસેન. આ બધા ખૂંબ જ પરાક્રમી છે. 1૩૫ || જ્યારે તક્ષકના કરડવાથી તમારું મૃત્યુ ધશે, ત્યારે એ વાત જાલ્રીને જનમેજય ખૂબ રોષે ભરાઈને સર્પોનો નાશ કરવા સર્પ-યાગ કરશે. । ૩૬ | તે કાવપેય ગોત્રના તુર નામના ઝપિને પુરોહિત બનાવીને અશ્ચમેધ યજ્ઞ કરશે અને સંપૂર્ણ પૃથ્વી પર વિજય પ્રાપ્ત કરીને યજ્ઞો દ્વારા ભગવાનની આરાધના કરશે. | ૩૭ || જનમેજયનો પુત્ર થશે શતાનીક. તે યાશ્વલ્ક્ય ક્ષિ પાસેથી ત્રણે વેદ અને કર્મકાંડની તથા કૃપાચાર્યજી પાસેથી અસ્ત્રવિધાની શિક્ષા પ્રાપ્ત કરશે અને શૌનકજી પાસેથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને પરમાત્માને પ્રાપ્ત કરશે. 1૩૮ | શતાનીકનો સહસાનીક, સહસાનીકનો અશ્વમેધજ, અશ્રમેધજનો અસીમકૃષ્ણ અને અસીમકૃષ્ણનો પુત્ર થશે નેમિચક્ર. || ૩૯ || જયારે હસ્તિનાપુર ગંગાજીમાં તણાઈ જશે ત્યારે નેમિચક્ર કૌશામ્બીપુરીમાં સુખપૂર્વક નિવાસ કરશે. નેમિચક્રનો પુત્ર થશે ચિત્રરથ, ચિત્રરથનો કવિરથ, કવિરથનો વૃષ્ટિમાન્, વૃષ્ટિમાન્નો રાજા સુપેણ, સુષેબ્રનો સુનીથ, સુનીથનો નૃચક્ષુ, નૃચક્ષુનો સુખીનલ, સુખીનલનો પરિપ્લવ, પરિપ્લવનો સુનય, સુનયનો મેધાવી, ૧. ન્મ્રમ ! ૨. વિચકસ્તત્સુતસ્તતઃ ! ૩. વ્યવિરધઃ । ૪. ત્રિગયુ૦ ! અ૦ ૨૨] નવમો સ્કતધ 91 પરિપ્લવઃ સુતસ્તસ્માન્મેધાવી સુનયાત્મજઃ 1 નૃપગ્જયસ્તતો દૂર્યસ્તિમિસ્તસ્માજ્જનિષ્યતિ 11 ૪૨ ॥ | તિમેર્બહદ્રથસ્તસ્માચ્છતાનીકઃ૨ સુદાસજઃ | શતાનૌકાદ્ દુર્દમનસ્તસ્યાપત્યં બહીનરઃ | ૪૩॥। દણ્ડપાણિર્નિમિસસ્થ ક્ષેમકો ભવિતા ર૫: ! બ્ર્મક્ષત્રસ્ય વૈપ્રોક્તો” વંશો દેવર્ષિસત્કૃતઃ ॥ ૪૪॥ ્ષેમકકં પ્રાપ્ય રાજાનં સંસ્થાં પ્રાપ્સ્યતિ વૈ કલો 1 અથ માગધરાજાનો ભવિતારો વદાથિ તે |! ૪૫॥ ભવિતા સહદેવસ્ય માર્જારિર્યચ્છુતશ્રવાઃ તતોડયુતાયુસ્તસ્યાપિ નિરમિત્રોડથ તત્સુતઃ ॥ ૪૯॥ સુનક્ષત્રઃ સુનક્ષત્રાદ્બૃહત્સેનોડથ કર્મજિત્ | તતઃ સૃતગ્જયાદ્ વિપ્રઃશુચિસ્તસ્ય ભવિષ્યતિ ।। ૪૭0? ક્ષેમોડથ સુત્રતસ્તસ્થાદ્ધર્મસૂત્રઃ શમસ્તતઃ” । ધુમત્સેનોડય સુર્ધાતિઃ સુબલો જનિતા તતઃ ॥ ૪૮॥ સુનીથઃ5 સત્યજિદ્ય વિશ્જિદ્ યદ રિપુગ્ઝયઃ ! બાર્હદ્રથાશ્ ભૂપાલા ભાવ્યાઃ સાહસવત્સરમ્ ॥ ૪૯॥ મેધાવીનો નૃપંજથ, નૃષંજયનો દૂર્વ અને દૂરનો “પત્ર તિમિ, થશે. |!૪૦-૪૨ ॥ ‘તિમિથી વૃહદ્રથ, બૃદ્દ્રથથી સુદાસ, સુદાસથી શતાનીક, શતાનીકથી દુર્દમબ, દુર્દમનથી બહીનર, બહીનરથી દંડપાણિ, દંડપાલણિથી તિમિ અને નિમિથી સજા ક્ષેમકનો જન્મ થશે, આ પ્રમાણે મેં તમને બ્રાહ્મણો, અને ક્ષત્રિયો બન્નેના ઉત્પાત્તિસ્થાન સોમવંશનું વર્ણન કઠ્ઠી સંભળાવ્યું. મોટા-મોટા દેવતાઓ અને ત્રદષિઓ આ વંશનો આદર કરે છે. | ૪૩-૪૪» || આ વંશ કલિયુગમાં ચજા ક્ષેમકની સાથે જ સમાપ્ત થઈ જશે. હવે હું ભવિષ્યમાં થનારા મગધદેશના રાજાઓનું વર્ણન કરું છું. |! ૪૫ | જરસંધના પુત્ર સહદેવથી માર્જારિ, માર્જારિથી શ્રુતશ્રવા, શ્રુતશ્રવાથી અયુતઇયુ અને અયુતાયુર્થી નિરમિત્ર નામનો પુત્ર થશે. 1૪૬ ॥ નિરમિત્રનો સુનક્ષત્ર, સુનક્ષત્રનો બૃહત્સેન, બૃહત્લેનનો કર્મજિત, કર્મજિતનો સૃતંજય, સૃતંજયનો વિપ્ર અને વિગ્રના પુત્રનું નામ હશે શુચિ. ।। ૪૭ ॥ શુચિથી ક્ષેમ, ક્ષેમથી સુત્રત, સુત્રતથી ધર્મસૂત્ર, ધર્મસૂત્રથી શમ, શમથી ઘુમત્સેન, ધુમત્સેનર્થી! સુમતિ અને સુમતિથી સુબલનો જન્મ થશે. ।। ૪૮ ॥ સુબલનો સુનીથ, સુનીયનો સત્યજિત, સત્યજિતનો વિશ્વજિત અને વિશ્વજિતનો પુત્ર રિપુંજજ થશે. આ બધા બૃહદ્રથવંશના રાજા થશે. આમનો શાસનકાળ એક હજાર વર્ષ સુધીનો હશે. |! ૪૯ | —શ્ન- ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમર્હસ્યાં સંહિતાયાં તવમસ્કન્ધે દ્ાર્વિશોડધ્યાયઃ? ॥| ૨૨॥ નવમાં રસ્કંધ-અંતર્ગત બાવીસમો અધ્યાય સમાપ્ત.