ચોવીસમો અધ્યાય વિદર્ભના વંશનું વર્ણન જુ કુક ઉવચ તસ્યાં વિદર્ભોડજનયત્યુત્રો નામ્ના કુશક્રથો | શ્રીશુકદેવજી કહે છે — પરીક્ષિત! રાજા વિદર્ભને ભોજ્યા નામની પત્નીથી ત્રણ પુત્રો થયા - કુશ, કથ અને શેમપાદ. રોમપાદ વિદર્ભવંશમાં અત્યંત શ્રેષ્ઠ પુરુષ તૃતીય રોમપાદું ચ વિદર્ભકુલનન્દનમ્ | ૧।| | ઘયા.1૧॥ ૧, ભવ્યાં | ૨, યુજ્વૈત મે કથમ્ | ૩, પ્રત્યમોદન્ત । ૪. ત્નુકથને । 96 શ્રીમદભાગવત [અ૦.૨૪ રોમપાદસુતો બભુર્બભ્રોઃ કૃતિરજાયત ! ઉશિકસ્તત્સુતસ્તસ્માચ્ચેદિક્ષેઘાદો નૃપ || ૨! ક્રથસ્ય કુ્તિઃ પુત્રોડભૂદ ધૃષ્ટિસ્તસ્યાથ નિર્વૃતિઃ । તતો દશાહો નામ્નાડભૂત્તસ્ય વ્યોમઃ સુતસ્તતઃ ॥ ૩॥। જીમૂતો વિકૃતિસ્તસ્ય યસ્ય ભીમરથઃ સુતઃ । તતો નવરધઃ પુત્રો જાતો દશરથસ્તતઃ ॥૪॥ કરજ્તિઃ શકુનેઃ પુત્રો દેવરાતસ્તદાત્મજઃ । દૈવક્ષત્રસ્તતસ્તર્ય મધુઃ કુરુવશાદનુઃ૫ ૫॥ પુરુષોત્રસ્વનોઃ પુત્રસ્તસ્યાયુઃ સાત્વતસ્તતઃ ! ભજમાનો ભજિદિંવ્યો વૃષ્ષિર્દવાવૃધોડન્ધકઃ || ૬! સાત્વતરય સુતાઃ સપ્ત મહાભોજશ્ચ મારિષ 1 ભજમાન્સ્ય નિમ્લોચિઃ* કિઝિણો ધૃષ્ટિરેવ ચ ।। ૭1 એકસ્યામાત્મજાઃ પત્યામત્યસ્પાં ચ ત્રયઃ સુતાઃ | શતાજિચ્ય સહસ્રાજિદયુતાજિદિતિ પ્રભો ॥ ૮॥ બબરર્દેવાવૃધસુતસ્તયોઃ શ્લોકૌ પઠન્ત્યમૂ | યૈવ” કૃણુમ્રો દૂરાત્સપ્પશ્યામસ્તથાન્તિકાત્ || ૯! બણુઃ શરોષ્ઠો મનુષ્યાાં દેવૈ્દવાવૃધઃ સમઃ | પુરુષાઃપઞ્ચષષ્ટિથ પટ્સહસ્ાણિચાષ્ટચ । ૧૦॥ વેફ્મૃતત્વમનુપ્રાસા બબ્રોર્ટેવાવૃધાદપિ । પહાભોજોડપિ* ધર્માત્મા ભોજાષ આસંસ્તદન્વયે ॥ ૧૧) વૃષ્યેઃ સુમિત્રપુત્રોડભૂદ્યુધાજિચ્ચ પરત્તપ |! શિનિસ્તસ્યાનમિત્રશ્વ નિમ્નોડભૂદનમિત્રતઃ || ૧૨ ॥ રોમપાદનો પુત્ર બલ, બબ્રુનો કૃતિ, કુતિનો ઉશિક અને ઉશિકનો પુત્ર થયો ચેદિ. રાજન્! આ. ચેદિવંશમાં જ દમ્ઘોષ અને શિશુપાલ વગેરે થયા. !। ર ॥ કથનો પુત્ર થયો કુન્તિ, કુન્તિનો પૃષ્ટિ, ૃષ્ટિનો નિતિ, નિર્વૃતિનો દશાર્હ અને. દશાર્હનો વ્યોમ. !૩ || વ્યોમનો જીમૂત, જીમૂતનો વિકૃતિ, વિકૃતિનો ભીમરથ, ભ્મરથનો તવરથ અને નવરધનો દશરથ થયો. |૪ ॥ દશરથનો” શકુનિ, શકુનિનો કરમ્બિ, કરમ્બિનો દેવરાત, દેવરાતથી દેવક્ષત્ર, દેવક્ષત્રથી મધુ, મધુથી કુરુવશ અને કુર્વશથી અનુ થયા. ॥ પ |! અનુથી પુ રુોત્ર, પુરુહોત્રથી આયુ અને આયુથી સાત્વતનો જન્મ થયો. પરીક્ષિત! સાત્વતને સાત પુત્રો થયા - ભજમાન, ભજિ, દિવ, વૃષ્લિ, દેવાવૃધ, અનધક અને મહાભોજ, ભજમાનને બે પત્નીઓ હતી, એક પત્નીથી ત્રણ પુત્ર થયા - નિમ્લોચિ, કિફિલન અને ધૃષ્ટિ. બીજી પત્નીને પલ ત્રણ પુત્ર થયા - શતાજિત્, સહસાજિત્ ખને અયુતાજિત્. | ૬-૮ |! દેવાવૃધના પુત્રનું નામ બભુ હતું. દેવાવૃધ અને બભ્રુના સંબંધમાં આવા અર્થના બે શ્લોક કહે છે - “બુ મનુષ્યોમાં શ્રેષ્ઠ છે અને તેના પિતા દેવાવૃધ દેવો જેવા છે, તે બન્નેને અમે જેવા દરથી સાંભળીએ છીએ તેવા સમીપથી પણ જોઈએ છીએ. આનું કારણ એ છે કે, બભુ અને દેવાવૃધ પાસેથી ઉપદેશ લઈને ચૌદ હજાર પાંસઠ મનુષ્યો પરમપદને પ્રાપ્ત થઈ ચૂક્યા છે.’ સાત્વતના પુત્રોમાં મઠાભોજ પણ મોટા ધર્માત્મા હતા. તેમના જ વંશમાં ભોજવંશી યાદવ થયા. [૯-૧૦-૧૧ ॥ પરીક્ષિત! વૃષ્જિના બે પુત્રો થયા - સૂંષૈત્ર અને યુધાજિત. યુધાજિતના શિન અને અનમિત્ર નામના બે પુત્રો હતા. અનમિત્રથી નિમ્નનો જન્મ થયો. ૧ર ॥ ૧, બ્વધસ્તતઃ 1 ૨. વિષ્બોવિઃ। ૩. યથા ચ | ૪. ત્લોજોડતિપર્માત્મા ! ૫. ભોજાશ્ચાસંન ! અ૦ ૨૪] નવમો સ્કન્ધ 97 સત્રાજિતઃ પ્રસેનશ્ચ નિમ્નસ્યાપ્યાસતુઃ સુતો | અનસમિત્રસુતો યોડન્યઃ શિનિસ્તસ્યાથ સત્યકઃ | ૧૩॥। યુયુધાનઃ સાત્યકકિર્વે જયસ્તસ્ય કુણિસ્તતઃ યુગન્ધરોડન્િત્રસ્ય વૃષ્જિઃપુત્રોડપરસ્તતઃ ।। ૧૪॥ શ્વફલક્ચિત્રરથશ્ચ ગાન્દિન્યાં ચ શ્વફલ્કતઃ અફરરપ્રમુખા’ આસન પુત્રા દ્રાદશ વિશ્રુતાઃ || ૧૫॥ આસડ્ઞઃ સારમેયશ્ચ મૃદુરો મૃદુવિદ્ ગિરિઃ ધર્થવૃદ્ધઃ સુકર્મા ચ ક્ષેત્રોપેક્ષોડરિમર્દનઃ ।। ૧૬! શત્રુઓ ગન્ધમાદશ્ચ પ્રતિબાહુશ્ચ હાદશ | તેષાં સ્વસા સુચીરાખ્યા દ્વાવફૂરસુતાવપિ || ૧૭॥ દેવવાનુપદેવશ્વ તથા ચિત્રરથાત્મજાઃ પૃઘુર્વિદૂરથાઘાશ્ચે બહવો વૃષ્ણિનન્દનાઃ ॥ ૧૮॥ કુકુશે ભજમાનક્ચ શુચિઃ કમ્બલબર્હિષઃ કુંકુરસ્ય સુતો વહર્વિલોમા તતયસ્તતઃ | ૧૯॥ કપોતરોમા તસ્યાનુઃ સખા યસ્ય ચ તુમ્બુરુઃ અત્ધકો દુન્દુભિસ્તસ્માદરિદયોતઃ પુનર્વસુઃ |! ૨૦॥ તરયાહુંકથાહુંકી ચ કન્યા “શૈવાહુકાત્મજો દેવકશ્ચોગ્રસેનશ્ય ચત્વારો દેવકાત્મજાઃ || ર૧॥ દેવવાનુપદેવશ્વ સુદેવો દેવવર્ધનઃ તેષાં સ્વસા૨ઃ સક્ાસન્ ધૃતદેવાદયોર્ચ નૃપ || રર! શાન્તિદેવોપદેવા” ચ શ્રીદેવા દેવરક્ષિતા શહદેવા દેવકી ચ વસુદેવ ઉવાહ તાઃ 1 ર૩॥ સત્રાજિત અને પ્રસેન નામથી યદુવંશી નિમ્નના બે પ્રસિદ્ધ પુત્રો હતા. અનમિત્રનો એક બીજો પુત્ર હતો, જેનું. નામ હતું શિનિ. શિનિથી જ સત્યકનો જન્મ થયો હતો. 1૧૩ ॥ આ જ સત્યકના પુત્ર યુયુધાન હતા, જે સાત્યકિના નામે પ્રસિદ્ધ હતા. સાત્યકિનો જય, જયનો કુણિ અને કુણિનો પુત્ર યુગન્ધર થયો. અનમિત્રના ત્રીજા પુત્રનું નામ વૃષ્ટિ હતું.. વૃષ્ત્તિને બે પુત્ર થયા - શ્રફલ્ક અને ચિત્રરથ. શ્રફલ્કની પત્નીનું નામ ગાન્દિની હતું. તેમનાથી સર્વથી શ્રેષ્ઠ અફર સિવાય બાર પુત્રો થયા - આસંગ, સારમેય, મૃદુર, મૃદુવિદ, ગિરિ, ધર્મવૃદ્ધ, સુકર્મા, ક્ષેત્રોપેક્ષ, અરિમર્દન, શત્રુધ્ન, ગન્ધમાદ અને પ્રતિબાહુ. એમને એક બહેન પણ હતી, જેનું નામ સુચીરા હતું. અફ્રરને બે પુત્રો હતા - દેવવાન્ અને ઉપદેવ. શ્વફલ્કના ભાઈ ચિત્રરથને પૃથુ, વિદ્રથ વગેરે ઘણા પુત્રો થયા, જે વૃષ્જ્િવશીઓમાં શ્રેષ્ઠ માનવામાં આવતા હતા. !૧૪-૧૮ ॥| શાત્વતના પુત્ર અન્ધકને ચાર પુત્રો થયા - કુકુર, ભજમાન, શુચિ અને કમ્બલબર્હિ. તેમનામાં કુકુરનો પુત્ર વદ્ધિ, વદ્ધિનો વિલોમા, વિલોમાનો કપોતરોમા અને કપોતરોમાનો અનુ થયો. તુમ્બુરુ ગન્ધર્વની સાથે અનુને મિત્રતા હતી. અનુનો પુત્ર અનધક, અન્ધકનો દુન્દુભિ, દુન્દુભિનો અરિદ્યોત, અરિદ્યોતનો પુનર્વસુ અને પુનર્વસુને આહુક નામનો એક પુત્ર તથા આહુકી તામની એક કન્યા થઈ. આહુકને પુત્ર થયા - દેવક અને ઉગ્રસેન. દેવકને ચાર પુત્ર થથા. 11૧૯-૨૧ ॥ દેવવાન, ઉપદેવ, સુદેવ અને દેવવર્ધન. આ ચાર ભાઈઓને સાત બહેનો હતી - ધૃતદેવા, શાન્તિદેવા, ઉપદેવા, શ્રીદેવા, દેવરક્ષિતા, સહદેવા અને દેવકી. વસુદેવજીએ આ સાતેય બહેનો સાથે લગ્ન કર્યાં હતાં. | ૨૨-૨૩ ॥ ૧. ત્મમુખાશ્ચાસન્ | ર. ર્ર્વિપૃથુધન્યાઘાઃ ૩. ધૃષ્ટિ૦ 1 ૪. તુ | પ. દ્વાવા૦ | ૬. વીંત૦ | ૭. વ્દેવી ચ શ્રીદેવી । 96 શ્રીમદભાગવત [અ૦ ૨૪ કંસઃ સુનામા ન્યગ્રોધઃ કઃ શડકુઃ સુહ્સ્તથા ! રાષ્ટ્રપાલોડથ સૃષ્ટિશ્ચ તુષ્ટિમાનોગ્રસેનયઃ’ ।। ર૪॥। કંસ કંસવતી કક શૂરભૂ રાષ્ટ્રપાલિકા | ઉગ્રસેનદુહિતરો વસુદેવાનુજસ્તિયઃ | ર૫।! શૂરો વિદૂરથાદાસીદ્ ભજમાનઃ સુતસ્તતઃ | શિનિસ્તસ્માત્સ્વયમ્ભોજો ૨ હદીકસ્તત્સુતો મતઃ | ર ૬॥ દેવબાહું! શતધનુઃ કૃંતવર્મેતિ તત્સુતાઃ । દેવમીઢસ્ય શૂરસ્ય મારિષા નામ પત્યભૂત્ || ૨૭!! તસ્યાં સ જનયામાસ દશ ઘુત્રાનકલ્મષાન્ । વસુદેવં દેવભાગં દેવશ્રવસમાતકમ્ | ૨૮!! સૃગ્જયં શ્યામર્ક કક શમીર્ક વત્સર્કં વૃકમ્ | દેવદુન્દુભયો નેદુરાતકા યસ્ય જન્મનિ ॥ ર૯॥ વસુદેવં હરેઃ સ્થાન વદગ્ત્યાનકદુન્દુભિમ્ । પૃથા ચ શ્રુતદેવા ચ શ્રુતકીરતિઃ શ્રુતશ્રવાઃ | ૩૦॥ શજાધિદેવી ચૈતેષાં ભગિન્યઃ પગ્ય કન્યકાઃ | કુંત્તેઃ સખ્યુઃ પિતા શૂરો હ્ાપુત્રસ્ય પૃથામદાત્ | ૩૧।। સાફફપ દુર્વાસસો વિદયં દેવહૂતી પ્રતોષિતાત્ ! તસ્યા* વીર્યપરીક્ષાર્થમાજુહાવ રવિં શુચિમ્ | ૩૨॥ તંદૈવોપાગતંખ દેવં વીક્ષ્ય વિસ્મિતમાનસા | પ્રત્યયાર્થ પ્રવુક્તા મે યાહિ* દેવ ક્ષમસ્વ મે | ૩૩॥ અમોઘંદર્શનં”દેવિ આધિત્શે ત્વયિ ચાત્મજમ્ | યોનિર્યથા સ દુષ્યેત કર્તાડહં તે સુમધ્યમે | ૩૪।॥। ઉગ્રસેનને નવ પુત્રો હતા - કંસ, સુનામા, ન્યગ્રોધ, ક#, શક, સુઠ, રાષ્ટ્રપાલ, સૃષ્ટિ અને તુષ્ટિમાન, || ૨૪ || ઉગ્રસેનને પાંચ કન્યાઓ પણ હતી - કંસા, કંસવતી, કફ્ટા, શૂરભૂ અને રાષ્ટ્રપાલિકા, આમનાં લગ્ન દેષભાગ વગેરે વસુદેવજીના નાના ભાઈઓ સાથે થયાં હતાં, |! ૨૫ || થિત્રરથના પુત્ર વિદૂરધથી શૂર, શૂરથી ભજમાન, ભજમાનથી શિનિ, શિનિથી સ્વયમ્ભોજ અને સ્વયમ્ભોજથી ફદીક થયા. | ૨૬ || હૃદીકને ત્રણ પુત્ર થયા - દેવબાહુ, શતધન્વા અને કૃતવર્મા. દેવમીઢના પુત્ર શૂરની પત્નીનું, નામ મારિષા હતું. | ર૭ || શુરને મારિપાથી વસુદેવ, દેવભાગ, દેવશ્રવા, આનક, સંજય, શ્યામક, ક#, શમીક, વત્સક અને વૃક નામના દશ પુત્રો થયા. આ બધા જ ખૂબ પુશ્યાત્મા હતા. વસુદેવજીના જન્મ સમયે દેવતાઓનાં નગારાં અને નોબત સ્વયં વાગી ઊઠ્યાં હતાં. તેથી તેઓ “આનકદુન્દુભિ’ પણ કહેવાયા. તેઓ જ ભગવાન શ્રીકૃષ્ણના [પિતા થયા, વસુદેવ વગેરેની પાંચ બહેનો પણર હતી - પૃથા, નતી), શ્રુતદેવા, શ્રુતકીર્તિ, શ્રુતશ્રવા, અને રાજાધિદેવી. વસૂદેવત્તા પિતા શૂરસેનના એક મિત્ર હતા - કુન્તિભોજ. કુન્તિભોજને કોઈ સંતાન ન હતું. તેથી શૂરસેને તેમને પૃથા નામની પોતાની સૌથી મોટી કન્યા દત્તક આપી હતી. ॥ ૨૮-૩૧ ॥ પૃથાએ દુર્વાસા ક્પષિને પ્રસન્ન કરીને તેમના પાસેથી દેવતાઓને પ્રત્યક્ષ કરવાની વિદ્યા પ્રાપ્ત કરી હતી. એક દિવસ, તે વિદાના પ્રભાવની પરીક્ષા લેવા માટે પૃથાએ પરમ પવિત્ર ભગવાન સૂર્યનું આવાહન કર્યું. 1૩૨ ॥ તે જ સમયે ભગવાન સૂર્ય ત્યાં આવી પહોંઆ. તેમને જોઈને કું”તીજી મનમાં આશ્ચર્ય પામ્યાં. તેમણે કહ્યું ‘ભગવન્! મને ક્ષમા કરો. મેં તો પરીક્ષા લેવા માટે જ આ વિધાનો પ્રયોગ કર્યો હતો. હવે આપ જઈ શકો છો.’ || ૩૩ || સૂર્યદેવ કહયું - “દેવી! મારું દર્શન નિષ્ફળ થઈ શકતું નથી. તેથી હે સુંદરી! હવે હું તારાથી એક પુત્ર ઉત્પન્ન કરવા ઇચ્છું છું. તમે કુમારી છો તેથી તમારો કોમાર્યધર્મ દૂષિત ન થાય તે પ્રમાણે પુત્ર આપીશ.’ | ૩૪ || ૧. નયુગ્રસેનજાઃ । ૨. ન્સુતોડોડભ્દ્ કદીન । ૨. ન્યર્ષતિ । ૪. તય: ! ૫. ત્વોપગતં ! આદિદેવ ! ૭. દેવસડ્કાશમાધાસ્વે ત્વષિ । અ૦ ૨૪] નવમો સ્કન્ધ 99 ઈતિ તસ્યાં સ આધાય ગર્ભ સૂર્યો દિવં ગતઃ । સઘઃ કુમારઃ સગ્જશ્ઞે દ્વિતીય ઇવ ભાસ્કરઃ । ૩૫।| તંસાડત્યજન્નદીતોયે કૃચ્છ્ાલ્લોકસ્ય બિભ્યતી | પ્રપિતામહસ્તામુવાહ પાણ્ડુર્વે સત્યવિક્રમઃ || ૩૬॥ શ્રુતદેવાં તુ કારૂષો વૃદ્ધશર્મા સમગ્રહીત્ ! યસ્યામભૂદ્દન્તવકત્ર ત#ષિશમો૧ દિતેઃ સુતઃ ॥ ૩૭॥। ઝૈકેયો ધૃષ્ટકેતુશ્વ શ્રુતકીર્તિમવિન્દત | _ સત્તર્દનાદયસ્તસ્ય પગ્યાસન્ કૈકયાઃ સુતાઃ || ૩૮॥। રાજાધિદેવ્યામાવન્ત્યો જયસેનોડજનિષ્ટચ હ | દમઘોષશ્ચેદિરાજઃ શ્રુતશ્રવસમગ્રહીત્ | ૩૯॥। શિશુપાલઃ સુતસ્તસ્યાઃ કથિતસ્તસ્ય સમ્ભવઃ | દેવભાગસ્ય કંસાયાં ચિત્રકેતુબૃહદબલૌ ।। ૪૦॥ કંસવત્યાં દેવશ્રવસઃ સુવીર ઇંષુમાંસ્તથા ! કટ્ટાયામાનકાજ્જાતઃ સત્યજિત્પુરુજિત્તથા ॥ ૪૧ | સૃગ્જયો રાષ્ટ્રપાલ્યાં ચ વૃષદુર્મ્ષણાદિકાન્ | હરિકેશહિરણ્યાક્ષો શૂરભૂમ્યાં ચ શ્યામકઃ ૪૨ મિશ્રકેશ્યામપ્સરસિ વૃકાદીન્ વત્સકસ્તથા | તક્ષપુષ્કરશાલાદીન્ દુર્વાક્યા વૃક આદધે | ૪૩॥। સુમિત્રા્જુનપાલાદીગ્છમીકાત્તુ સુદામિની । કકશ કર્ણિકાયાં વૈ ત્રદતધામજયાવપિ | ૪૪॥ પૌરવી રોહિણી ભદ્રા મદિરા રોચના ઈલા | દેવકીપ્રશુખા આસન્ પત્નય આનકદુન્દુભેઃ ॥ ૪૫ બલં ગદં સારાં ચ દુર્મદં વિપુલં ધ્રૂવમ્ | વસુદેવસ્તુ રોહિણ્યાં કૃતાદીનુદપાદયત્ | ૪૬॥ આમ કહીને ભગવાન સૂયદેવે ગર્ભ સ્થાપિત કરી દીધો અને ત્યારબાદ તેઓ સ્વર્ગમાં ચાલ્યા ગયા. તે જ સમયે તેમને. એક બહુ જ સુંદર અને તેજસ્વી બાળક ઉત્પન્ન થયો. તે દેખાવમાં બીજા સૂર્ય જેવો લાગતો હતો. | ૩૫ ।। પૃથા લોકનિંદાથી ડરી ગઈ. તેથી તેણે ખૂબ દુઃખ સાથે તે બાળકને નદીના જળમાં વહાવી દીધો. પરીક્ષિત! તે જ પૃથાનો વિવાહ તમારા દાદાશ્રી અર્જુનના પિતા પાંડુ સાથે થયો હતો, જે ખરેખર મોટા સત્યપરાક્રમી હતા. || ૩૬ || %* પરીક્ષિત! પૃથાની નાની બહેન શ્રુતદેવાનો વિવાહ કરૂષદેશના અધિપતિ વૃદ્ધશર્મા સાથે થયો હતો. તેના ગર્ભથી દન્તવક્ત્રનો જન્મ થયો. આ તે. જં દન્્તવકત્ર છે જે પૂર્વજન્મમાં સનકાદિ તરદયિઓના શાપથી હિરણ્યાક્ષ થયો હતો. || ૩૭ ॥। કેકય દેશના રાજા ધૃષ્ટકેતુએ શ્રુતકીર્તિ સાથે. લગ્ન કર્યું હતું. તેનાથી સંતર્દન વગેરે પાંચ કૈકય રાજકુમાર થયા. | ૩૮ 1 રાજાધિદેવીનો વિવાહ જયસેન સાથે થયો હતો. તેને બે પુત્ર થયા - વિન્દ અને અનુવિન્દ. તે બન્ને અવત્તીના રાજા થયા. ચેદિરાજ દમઘોષે શ્રુતશ્રવા સાથે પાશિગ્રહજ્ઞ કર્યું. । ૩૯ ॥ તેનો પુત્ર હતો શિશુપાલ, જેનું વર્ણન હું પહેલાં કરી ચૂક્યો છું. વસુદેવજના ભાઈઓમાંથી દેવભાગની પત્ની કંસાના ગર્ભથી બે પુત્રો થયા - ચિત્રકેતુ અને બૃહદ્બલ. |! ૪૦ | દેવશ્રવાની પત્ની કંસવતીથી સુવીર અને ઇંપુમાન નામના બે પુત્ર થયા. આનકની પત્ની કંકાના ગર્ભથી પણ બે પુત્ર થયા - સત્યજિત્ અને પુ રજિત્, | ૪૧ || સૂંજયને પોતાની પત્ની રાષ્ટ્રપાલિકાથી વૃષ અને દુર્મર્ષણ વગેરે પુત્રો થયા. આ જ પ્રમાણે શ્યામકને શૂરભૂમિ (શૂરભૂ) નામની પત્નીથી હરિકેશ અને હિરશ્યાક્ષ નામના બે પુત્ર થયા. || ૪૨ ॥ મિશ્રકેશી અપ્સરાના ગર્ભથી વત્સકના પણ વૃક વગેરે પુત્રો થયા. વૃકને દુર્વાક્ષીના ગર્ભથી તક, પુષ્કર, અને શાલ વગેરે પુત્રો થયા. || ૪૩ | શમીકની પત્ની સુદામિનીને પણ સુમિત્ર અને અર્જુનપાલ વગેરે પુત્રો થયા. કક્ટની પત્ની કર્ણિકાના ગર્ભથી બે પુત્ર થયા - ઝતધામ અને જય. 1૪૪ ॥ આનકદુન્દુભિ વસુદેવજીની પૌરવી, રોહિણી, ભદ્રા, મદિરા, રોચના, ઇલા અને દેવકી વગેરે પત્નીઓ હતી. | ૪૫ | રોહિણીના ગર્ભથી વસુદેવજીના બલરામ, ગદ, સારણ, દુર્મદ, વિપુલ, પ્રુવ અનેઃ કૃત વગેરે પુત્રો. થયા. ॥૪૬ |! ૧. ઇતિશબ્દો દિતેઃ | ર. જયત્સેનોન ! 100 શ્રીમદભાગવત 1અ૦૨૪ સુભદ્રો ભદ્રવાહશ્ચ દુર્મદો ભદ્ર એવ ચ | પૌરવ્યાસ્તનયા હ્યોતે ભૂતાધા દ્ાદશાભવન્ ||૪૭॥। નન્દોપનન્દકૃતકશૂરાદ્યા મદિરાત્મજાઃ | કૌસલ્યા કેશિનં ત્વેકમસૂત કુલનન્દનમ્ ॥૪૮॥। રોચનાયામતો જાતા હસ્તહેમાક્ધદાદયઃ | ઇલાયામુરુવલ્કાદીન્ યદુમુખ્યાનજીજનત્ || ૪૯॥ વિપૃષ્ઠો ધૃતદેવાયામેક આનકદુન્દુભેઃ | શાન્તિદેવાત્મજા રાજઝ#મપ્રતિશ્રુતાદયઃ || ૫૦॥ શજાનઃ કલ્યવર્ષાધા ઉપદેવાસુતા દશ | વસુહંસસુવંશાલાઃ શ્રીદેવાયાસ્તુ ષટ્ સુતાઃ ॥ ૫૧! દેવરક્ષિતયા લબ્ધા નવ ચાત્ર ગદાદયઃ | વસુદેવઃ સુતાનષ્ટાવાદધે સહદેવયા | પર॥ પુશ્વિશ્રુતમુખ્યાંસ્તુ સાક્ષાદ્ધ્મો વસૂનિવ | વસુદેવસ્તુ દેવક્યામષ્ટ પુત્રાનજીજનત્ 1 ૫૩॥ કીર્તિમન્તં સુપેણં ચ ભદ્રસેનમુદારધીઃ । ગજું સમ્મર્દને ભદ્રં સડ્કર્ષણમહીશ્વરમ્ | પ૪।! અણમસ્તુ તયોરાસીત્સ્વયમેવ હરિઃ કિલ । સુભદ્રાચ મહાભાગા તવ રાજન્ પિતામહી || પપ|! યદા યદેહ ધર્મસ્ય ક્ષયો વૃદ્ધિશ્ચ પાપ્મનઃ | તદા ત્ ભગવાનીશ આત્માનં સૃજતે હરિઃ | ૫૬॥ ન હ્યાસ્ય જન્મનો હેતુઃ કર્મણો વા મહીપતે | આત્મમાયાં વિનેશસ્ય પરસ્ય દ્રષ્ટુરાત્મતઃ || ૫૭॥ યન્માયાચેષ્ટિતં પુંસઃ સ્થિત્યુત્પત્યપ્યયાય હિ | અનુગ્રહસ્તનિવૃત્તેરાત્મલાભાય ચેષ્યતે !૫૮।! અક્ષૌહિણીનાં પતિભિરસુરેર્નુપલાગ્છનેઃ । ભુવ આકમ્યમાણાયા અભારાય કૃતોદ્યમઃ | ૫૯1! કર્માણ્યપરિમેયાણિ મનસાપિ સુરેશ્વરેઃ ! સહસફ્કર્ષણશ્રક્ે ભગવાન્ મધુસૂદનઃ | ૬૦॥ કરલી જનિષ્યમાણાનાં દુઃખશોકતમોનુદમ્ | અનુગ્રહાય ભક્તાનાં સુપુણ્યં વ્યતનોદ્ યશઃ || ૬૧॥. પૌરવીના ગર્ભથી તેમને ભૂત, સુભદ્ર, ભદ્રવાહ, દુર્મદ અને ભદ્ર વગેરે બાર પુત્ર થયા. || ૪૭ ॥ મદિરાનાઃ ગર્ભથી નન્દ, ઉપનન્દ, કૃતક, શુર વગેરે પુત્રો થયા હતા. કૌસલ્યાએ. વસુદેવજી દ્વારા કુળને આનંદ આપનાર કેશી નામના એક જ પુત્રને જન્મ આપ્યો હતો. || ૪૮ ॥। વસુદેવજીના પત્ની રોચનાને હસ્ત અને હેમાંગદ વગેરે તથા ઇલાથી ઉરુ, વલ તથા યદુ વગેરે પુત્રો થયા હતા. 1૪૯ || પરીક્ષિત! વસુદેવજીના પત્ની ધૃતદેવાને વિપૃષ્ઠ નામનો એક જ પુત્ર હતો. અને તેમના પત્ની શાન્તિદેવાથી શ્રમ અને પ્રતિશ્રુત વગેરે પુત્રો થયા હતા. ૫૦ || વસુદેવજીની ઉપદેવા પત્નીએ કલ્પ, વર્ષ વગેરે દશ પુત્રોને જન્મ આપ્યો અને શ્રીદેવાના વસુ, હંસ, સુવંશ વગેરે છ પુત્રો થયા, || ૫૧ || દેવરક્ષિતાના ગર્ભથી ગદ વગેરે નવ પુત્રો થયા તથા જેમ સ્વયં ધર્મે આઠ વસુઓને ઉત્પન્ન કર્યા હતા, તે જ રીતે વસુદેવજીએ સહદેવાના ગર્ભથી પુરૃવિશ્રુત વગેરે આઠ પુત્રો. ઉત્યન્ન કર્યા. પરમ ઉદાર વસુદેવજીને દેવકીજીના ગર્ભથી, પણ આઠ પુત્રો ઉત્પન્ન થયા, જેમાં સાતના’ નામ છે - કીર્તિમાન, સુષેલ્ર, ભદ્રસેન, જુ, સંમર્દન, ભદ્ર અને શેષાવતાર બલરામજી. ॥ પર-પ૪ | તે બન્નેના આઠમા પુત્ર સ્વયં ભગવાન જ હતા. પરીક્ષિત! તમારાં પરમ સૌભાગ્યવતી દાદી સુભદ્રાજી પબ્ર દેવકીજીની જ કન્યા હતાં. ॥ ૫૫ ॥ જ્યારે જ્યારે સંસારમાં ધર્મની હાનિ અને પાપની વૃદ્ધિ થાય છે, ત્યારે ત્યારે સર્વશક્તિમાન ભગવાન શ્રીહરિ અવતાર ગ્રહણ કરે છે. ॥ પ૬ ॥ પરીક્ષિત! ભગવાન સર્વના દ્રષ્યા અને વાસ્તવમાં અસંગ આત્મા જ છે. તેથી તેમની આત્મસ્વરૂપિણી માયા સિવાય તેમના જન્મ અથવા કર્મનું કોઈ પદ્ય કારણ નથી. | ૫૭ || તેમની માયાનો વિલાસ જ જીવના જન્મ, જીવન અને મૃત્યુનું કારબ્ર છે, અને તેમનો અનુગ્રહ જ માયાને જીતીને આત્મસ્વરૂપને પ્રાપ્ત કરાવનારો છે. 1૫૮ || જ્યારે અસુરોએ રાજાઓનો વેશ ધારણ કરી લીધો અને અનેક અક્ષૌહિણી સેના એકઠી કરીને તેઓ સંપૂર્ણ પૃથ્વીને ત્રાસ આપવા લાગ્યા ત્યારે પૃથ્વીનો ભાર ઉતારવા માટે ભગવાન મધુસૂદન બલરામજીની સાથે અવતરિત થયા. તેમળે એવી એવી લીલાઓ કરી, જેના સંબંધમાં મોટા-મોટા દેવતાઓ, શરીરથી કરવાની વાત તો બાજુ પેર રહી, મનથી પણ અનુમાન કરી શક્તા નથી. ॥ ૫૯-૬૦. પૃથ્વીનો ભાર તો ઊતર્યો જ,સાથે -સાથે કલિયુગમાં પેદા થનારા ભક્તો ઉપર અનુગ્રહ કરવા માટે ભગવાને એવા પરમ પકિત્ર યશનો વિસ્તાર કર્યો, જેનું ગાન અને શ્રવણ કરવાથી ભક્તોનાંદુઃખ,શોકઅત્તેઅજ્ઞાન પૂરેપૂરાં નષ્ટથઈ જશે. | ૬૧ ॥ અ૦૨૪] નવમો સ્કન્ય 101 યસ્મિન્સત્કર્ણપીયૂષે યશસ્તીર્થવરે સકૃત્ ! શ્રોત્રાગ્જલિસુપસ્પૃશ્ય ધુનુતે કર્મવાસનામ્ ।। ૬૨॥ ભોજવૃષ્ણ્યન્ધકમધુશૂરસેનદશાર્હકૈઃ । શ્લાઘનીયેહિતઃ શશ્ચત્કુરુસૃગ્જયપાણ્ડુભિઃ | ૬૩॥ સ્નિગ્ધસ્મિતેક્ષિતોદારેર્વાક્યેર્વિક્રમલીલયા ! નૃલોકં રમયામાસ મૂર્ત્યા સર્વાદ્રરમ્યયા || ૬૪॥। યસ્યાનનેં મકરકુણ્ડલચારુકર્ણ- ભ્રાજત્કપોલસુભગં સવિલાસહાસમ્ | નિત્યોત્સવં ન તતૃપુર્દશિભિઃ પિબન્ત્યો નાર્યો નશશ્ચ મુદિતાઃ કુપિતા નિમેશ્ચ || ૬૫॥ જાતો ગતઃ પિતૃગ્રહાદ્ વ્રજમેધિતાર્થો હત્વા રિપૂન્ સુતશતાનિ કૃતોરુદારઃ 1 ઉત્યાદ્ય તેષુ પુરુષઃ ક્રતુભિઃ સમીજે આત્માનમાર્ત્માતિગમં પ્રથયગ્જનેષુ |! ૬૬॥ પૃથ્યાઃ સ વૈ ગુશ્્ભરં ક્ષપયન્ કુરૂણા- શ્રન્તઃસમુત્થકલિના યુધિ ભૂપચમ્વઃ ! દષ્ટ્યા વિધૂષ વિજયે જયમુહ્િથોષ્ય પ્રોશ્યોદ્વવાય ચ પરં સમગાત્સ્વધામ |! ૬૭॥ તેમનો યશ શું છે?લોકોને પવિત્ર કરનાર શ્રેષ્ઠ તીર્થ છે.સંતોના કાનને માટેતો તે સાક્ષાત્ અમૃત જ છે. એકવાર પણ જો મનુષ્ય કાનરૂપી અંજલિથી તેનું આચમન કરી લે છે તો તેની તમામ કર્મવાસનાઓ નિર્મૂળ થઈ જાય છે. || ૬ર | પરીક્ષિત! ભોજ, વૃષ્લિ, અનધક, મધુ, શૂરસેન, દશાર્હ, કુરુ, સંજય અને પાંડુવંશી વીરરાજાઓ નિરંતરભગવાનની લીલાઓનું આદર સાથે ગાન કરતા રહે છે. || ૬૩ || ભગવાનનું શ્યામ શરીર સર્વાંગસુંદર હતું. તેમણે તે મનોરમ વિગ્રહથી તથા પોતાના પ્રેમભર્યા સ્નેહાળ હાસ્ય, કૃપાદષ્ટિ, ઉદાર વાક્યો, પરાક્રમ ભરેલી લીલાઓથી સમગ્ર મનુષ્યલોકને આનંદના સમુદ્રમાં તરબોળ કરી દીધો હતો. || ૬૪ ॥ભગવાનના મુખારવિન્દની શોભા તો અનોખી જ હતી. મકરાકૃત કુંડળોથી તેમના કાન અતિ મનોહર લાગતા હતા. તેમની કાન્તિથી કપોલ (ગાલ)ની સુંદરતા વધુ ને વધુ ખીલી ઊઠતી હતી. જ્યારે મંદહાસ્ય અને વિલાસથી ભરેલા, આનંદને દેનાસ ભગવાન શ્રીકૃષ્ણના મુખારવિન્દ ૫ર સદા રહેતા આનંદની છોળો ઊછળતી. બધાં સ્ત્રી-પુરુષો તેમનાં નેત્રનાં પાત્રોથી નિત્ય તેમની મુખ-માધુરીનું પાન કરતા હતા, પરંતુ તૃપ્ત થતા નહીં. તેઓ તેનો રસ લઈ લઈને આનંદિત તો થતાં જ હતાં, પરંતુ નેત્રોના આડે આવતા પોપચાં (તેને પાડનારા) નિમિરાજા ઉપર ખિજાતાં પણ હતાં. ॥ ૬૫ | લીલાપુરુપોત્તમ ભગવાને અવતાર લીધો મથુરામાં વસુદેવજીનાં ેર, પરંતુ ત્યાં રહ્યા નહીં; ત્યાંથી ગોકુલમાં નંદબાવાને ઘેર ચાલ્યા ગયા. ત્યાં તેમનું પ્રયોજન ગોપ-ગોપીઓ અને ગાયોને સુખી કરવાનું હતું. તે કાર્ય પૂરું કરીને મથુરા પાછા આવ્યા. દ્રજમાં, મથુરામાં તથા દ્વારકામાં રહીને અનેક શત્રુઓનો સંહાર કર્યો, તેમણે અનેક સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા. તેમને હજારો પુત્રો થયા. સાથે-સાથે પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવનારી પોતાની વાણ્ીરૂપી શ્રુતિઓની મર્યાદા સ્થાપિત કરવા માટે અનેક યજ્ઞો દ્વારા સ્વયં પોતાનું જ યજન કર્યું. || ૬૬ | કૌરવો, અને પાંડવોની વચ્ચે ઉત્પન્ન થયેલા આપસના કલહને નિમિત્ત બનાવી તેમણે પૃથ્વીનો ઘજ્ઞો-ખરો ભાર હલકો કરી નાંખ્યો તથા યુદ્ધમાં પોતાની દષ્ટિથી જ રાજાઓની અનેકઅક્ષોહિણીસેનાનો ધ્વંસ કરીને સંસારમાં અર્જુનની જીતનો ડંકો વગાડી દીધો, પછી ઉદ્ધવને આત્મતત્ત્નો ઉપદેશ કર્યા અને ત્યારબાદતેઓ પોતાના પરમધામમાં સિધાવી ગયા. || ૬૭ ॥| ત્-્ક્— ઇતિ શ્રીમદ્રાગવતે મહાપુરાશ્ઞે વૈયાસિક્યામષ્ટાદશસાહર્ટ્યાં પારમર્હસ્યાં સંહિતાયાં નવમસ્કન્ધે સૂર્યસોમર્વશાનુકીર્તને યદુર્વશાનુકીર્તનં નામ ચતુર્વિશોડધ્યાયઃ ॥ ૨૪॥ અવમા સ્કંધ-અંતર્ગત સૂર્યસોમવંશાનુકીર્તનમાંનો યદુવંશાનુકીર્તન નામનો ચોવીસમો અધ્યાય સમાપ્ત.
વિદર્ભના વંશનું વર્ણન જુ કુક ઉવચ તસ્યાં વિદર્ભોડજનયત્યુત્રો નામ્ના કુશક્રથો |
ભગવાન દ્વારા પૃથ્વીને આશ્વાસન, વસુદેવ-દેવકીનાં લગ્ન અને કંસ દ્વારા દેવકીના છ પુત્રોની હત્યા ચશ્નેવતચ કથિતો વંશવિસ્તારો ભવતા સોમસૂર્યયોઃ | રાજ્ઞાં ચોભય Devanāgarī Gujarati Roman
🎧 Open in YouTube app for background play on walks
Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.