Śrīmad Bhāgavatam

મનુના પૃષધ્ર વગેરે પુત્રોનો વંશ

મહર્ષિ ચ્યવન અને સુકન્યાનું ચરિત્ર, રાજા શર્યાતિનો વંશ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

મનુના પૃષધ્ર વગેરે પાંચ પુત્રોનો વંશ કંઇક ઉવાચ એવં ગતેડથ સુઘદયુમ્ને મનુર્વવસ્વતઃ સુતે | પુત્રકામસ્તપસ્તેપે યમુનાયાં શતં સમાઃ ||૧।। તતોડયજન્મનુર્દેવમપત્યાર્થ હરિં પ્રભુમ્‌ । ઇક્ષવાકુપૂર્વજાન્‌ પુર્ત્રોલ્લેભે સ્વસદંશાન્‌ દશ ॥ ૨॥ પૃષધ્રસ્તુ મનોઃ પુત્રો ગોપાલો ગુરુણા કૃતઃ | પાલયામાસ ગા યત્તો રાત્ર્યાં વીરાસનવ્રતઃ એકદા પ્રાવિશદ્‌ ગોષ્ઠં શાર્દૂલો નિશિ વર્ષતિ । શયાના ગાવ ઉત્થાય ભીતાસ્તા બભ્રમુર્્રજે ॥। ૪।। શ્રીશુકદેવજી કહે છે - હે પરીક્ષિત! આ પ્રમાણે જ્યારે સુધુમ્ન તપ કરવા માટે વનમાં ચાલ્યા ગયા, ત્યારે. વૈવસ્વત મનુએ પુત્રની કામનાથી યમુના કિનારે સો વર્ષ સુધી તપ કર્યું, 1૧ || ત્યારપછી તેમણે સંતાન માટે સર્વશક્તિમાન ભગવાન શ્રીહરિની આરાધના કરી અને પોતાના જેવા જ દશ પુત્રો પ્રાપ્ત કર્યા, જેમાં સૌથી મોટા ઇક્વાકુ હતા. | ર || તે મનુપુત્રોમાંથી એકનું નામ હતું પૃષધ્ર. ગુરુ વસિષ્ઠજીએ તેમને ગાયોની રક્ષા માટે નિયુક્ત કર્યા હતા, તેથી તેઓ રાત્રિના સમયે બહુ જ સાવધાનીથી વીરાસનમાં બેસી રહેતા અને ગાયોની રક્ષા કરતા હતા. ૩ || એક દિવસે રાતના વરસાદ વરસી રહ્યો હતો, તે વખતે ગાયોના ટોળામાં એક વાઘ ઘૂસી આવ્યો. તેનાથી સૂઈ ગયેલી ગાયો ગભરાઈને ઊભી થઈ ગઈ. તે બધી ગાયો ગૌશાળામાં જ આમ-તેમ દોડવા લાગી. 1૪ ॥ ૧. આ માસ |

  • શ્રીમદભાગવત [અ૦૨ એકાં જગ્રાહ બલવાન્સા ચુકોશ ભયાતુરા | તસ્યાસ્તત્‌ કન્દિતં શ્રુત્વા પૃષધોડભિસસાર હ || પ॥ ખડ્ગમાદાય તરસા પ્રલીનોડુગણે નિશિ । અજાનન્નહનદ્‌ બભ્રોઃ શિરઃ શાદૂલશક્રયા || ૬|| વ્યહ્રોડપિ વૃક્શ્રવણો નિસિંશાગ્રાહતસ્તતઃ’ । નિશ્ચક્રામ ભૃશં ભીતો રક્તં પથિ સમુત્સૂજન્‌ ॥ ૭॥ મન્યમાનો હતં વ્યાઘ્રૅ પૃષધઃ પરવીરહા | અદ્રાક્ષીત્સ્વહતાં બભું વ્યુષ્ટાયાં નિશિ દુખિતઃ || ૮।। તં શશાપ કુલાચાર્યઃ કૃતાગસમકામતઃ | ન ક્ષત્રબન્ધુઃ શૃદ્રસ્ત્વં કર્મણા ભવિતાડમુના | ૯ એવં શમસ્તુ ગુરણા પ્રત્યગૃહ્માત્કૃતાગ્જલિઃ । અધારયદ્‌ વ્રત વીર ઊર્ધ્વરેતા મુનિપ્રિયમ્‌ ॥ ૧૦1 વાસુદેવે ભગર્વાતે સર્વાત્માનિ પરેડમલે | એકાન્તિત્વં ગતો ભક્ત્યા સર્વભૂતસુહત્સમઃ ।। ૧૧।। વિમુક્તસકઃ શાન્તાત્મા સંયતાક્ષોડપરિગ્રહઃ | યદંચ્છયોપપન્તેન કલ્પયન્‌ વૃત્તિમાત્મનઃ | ૧૨।| આત્મન્યાત્માનમાધાય જ્ઞાનતૃ8ઃ૨ સમાહિતઃ | વિચચાર મહીમેતાં જડાન્ધબધિરાકુતિઃ |! ૧૩॥ એવંનૃત્તો વનં ગત્વા દષ્ટ્વા દાવાગ્નિમુત્થિતમ્‌ ! તેનોષયુક્તકરણો બ્રહ્મ પ્રાપ પરં મુનિઃ ૧૪॥। કવિઃ કનીયાન્‌ વિષયેષુ નિઃસ્પૃહો વિસૃજ્ય રાજ્યં સહ બન્ધુભિર્વનમ્‌ ! બળવાન વાથે એક ગાયને પકડી લીધી. તે ખૂબ જ ભયભીત થઈને બરાડા પાડવા લાગી. તે ગાયનું બરાડવું સાંભળીને પૃષ્ષ્ર ગાય પાસે દોડી આવ્યા. !| ૫ ॥ એક તો ધોર રાત્રેનો, સમથ અને બીજી બાજુ ઘનઘોર વાદળો હોવાથી તારા પણ દેખાતા ન હતા. તેમલે હાથમાં તલવાર ઉઠાવીને અજાશતાં જ ખૂબ જ જોરથી તલવાર વડે ગાયનું માથું કાપી નાપ્યું. તેઓ એવું સમજ્યા કે આ વાઘ છે. ॥ ૬ |! તલવારની યારથી વાધનો પણ કાન કપાઈ ગયો, તે અત્યંત ભયભીત થઈને રસ્તામાં લોહી દદડાવતો ભાગી ગયો. || ૭ ।। શત્રુનો નાશ કશ્નાર પૃષધ્ર એવું સમજ્યા કે વાઘ મરી ગયો. પરંતુ રાત વીતી ગયા પછી તેમલે જોયું કે, મેં તો ગાયને જ મારી નાખી છે, તેથી તેમને ખૂબ દુઃખ થયું. ૮ | જોકે પૃષ્ધ જાણીજોઈને અપરાધ કર્યો ન હતો તેમ છતાં ફુલપુરેહિત વસિષ્ઠજીએ તેમને શાપ આપ્યો કે, ‘તું આ કર્મથી ક્ષત્રિયત્વ છોડીને શૂદ્ર થઈ જા.’ !! ૯ |! પૃષ્ઠો પોતાના ગુરુદેવનો આ શાપ હાથ જોડીને સ્વીકારી હીધો અત્તે આ પછી હંમેશને. માટે મુનિઓને પ્રિય એવા નૈષ્ઠિક બ્રહચારી-દ્રતતે અપનાવ્યું. !। ૧૦ ।। તેઓ સમસ્ત પ્રાચીઓના અહેતુ હિતેષી તેમજ સર્તના પ્રત્યે સમભાવથી યુક્ત થઈને ભક્તિ દારા પરમ્‌ વિશુદ્ર સર્વાત્મા ભગવાન વાસુદેવના અનન્ય પ્રેમી બની ઝયા. 1૧૧ ॥ તેમની તમામ આસક્તિઓ નષ્ટ થઈ ગઈ. વૃત્તિઓ શાંત થઈ ગઈ. ઇન્દ્રિયો વશમાં થઈ ગઈ. તેઓ કોઈ પ્રકારનો સંગ્રહ-પરિગ્રહ કરતા ન હતા. જે કાંઈ દૈવવશ પ્રાપ્ત થઈ જતું, તેનાથી પોતાનો જીવન-નિર્વાહ કરી લેતા હતા. [1૧૨ ॥ તેઓ આત્મશઞાનથી સંતુષ્ટ અને પોતાના ચિત્તને પરમાત્મામાં સ્થિત કરીને પ્રાયઃ સમાધિમાં જ સ્થિત સહેતા હતા. ક્યારેક ક્યારેક જડ, અંધ અને બધિરની જેમ પૃથ્વી પર વિચરણ કરતા, 1૧૩ ॥ આ પ્રમાશેનું જીવન બતીત કરતાં કરતાં તેઓ એક દિવસ વનમાં ગયા. ત્યાં તેમણે જોયું કે દાવાનળ સળગી રહ્યો છે. મનનમીલ પૃષપ્ર પોતાના શરીરને તે દાવાગ્નિમાં ભસ્મ કરીને પરમાત્માને. પ્રાપ્ત થઈ ગયા. || ૧૪ |! મનુના સૌથી નાના પુત્રનું નામ હતું કવિ. તે પણ. વિષયોથી અત્યંત નિઃસ્પૃહ હતો. તે રાજ્યનો ત્યાગ કરીને. પોતાના બંધુઓ સાથે વનમાં ચાલ્યો ગયો ખને પોતાના ૧. સ્‍્શાગ્રહતક | ૨. શનક: | અ૦૨] નવમો સ્કન્ધ 7 નિવેશ્ય ચિત્તે પુરુષં સ્વરોચિષં વિવેશ કૈશોરવયાઃ પરં ગતઃ 1૧૫॥ / કરૃષાન્માતવાદાસન્‌ કારૂષાઃ ક્ષત્રજાતયઃ 1 ઉત્તરાપથગોપાારો બ્રહ્મણ્યા ધર્મવત્સલાઃ 1૧૬|। ધૃષ્ટાદ્ધાર્ટમભૂત્ક્ષત્રં બ્રહ્મભૂયં ગતં ક્ષિતૌ | નૃગસ્ય વંશઃ સુમતિર્ભૂતજ્યોતિસ્તતો વસુઃ ॥ ૧૭॥। વસોઃ પ્રતીકસ્તત્યુત્ર ઓઘવાનોધવત્પિતા | કન્યા ચૌઘવતી નામ સુદર્શન ઉવાહ તામ્‌ | ૧૮॥ ચિત્રસેનો નરિષ્યન્તાટૅક્ષસ્તસ્ય સુતોડભવત્‌ ! તસ્ય મીઢવાંસ્તતઃ ફૂર્ચ ઇન્દ્રસેનસ્તુ તત્સુતઃ || ૧૯! વીતિહોત્રસ્ત્વિનદ્રસેનાત્તસ્ય સત્યશ્રવા અભૂત્‌ | ઉસ્શ્રવાઃ સુતસ્તસ્ય દેવદત્તસ્તતોડભવત્‌ ॥ ર૦॥ તતોડગ્નિવેશ્યો ભગવાનગ્નિઃ સ્વયમભૂત્સુતઃ । કાનીન ઇતિ વિખ્યાતો જાતૂક્ણ્યો મહાનૃષિઃ || ૨૧ તતો બ્રહ્મકુલં જાતમાગ્નિવેશ્યાયનં નૃપ । નરિષ્યન્તાન્વયઃ પ્રોક્તો દિષ્ટવંશમતઃ શૃણુ || ૨૨।। નાભાગો દિષ્યપુત્રોડન્યઃ કર્મણા વૈશ્યતાં ગતઃ | ભલન્દનઃ સુતસ્તસ્ય વત્સપ્રીતિર્ભલન્દનાત્‌ | ૨૩॥ વત્સપ્રીતેઃ સુતઃ પ્રાંશુસ્તત્સુતં પ્રમર્તિ વિદુઃ | ખનિત્રઃપ્રમતેસ્તસ્માચ્ચાક્ષુષોડથ વિ્વિશતિઃ || ર૪।। વિવિંશતિસુતો રમ્ભઃ ખનિનેત્રોડસ્ય ધાર્મિકઃ । કરન્ધમો મહારાજ તસ્યાસીદાત્મજો નૃપ || રપ હૃદયમાં સ્વયંપ્રકાશ પરમાત્માને વિરાજમાન કરી કિશોર અવસ્થામાં જ પરમપદને પ્રાપ્ત થઈ ગયો. ॥૧૫ || મનુપુત્ર કરૂષથી કારૂષ નામના ક્ષત્રિયો ઉત્પન્ન થયા. તેઓ ખૂબ જ બ્રાહ્મણભક્ત, ધર્મપ્રેમી અને ઉત્તર દેશનું પાલન કરનારા હતા. 1૧૬ || ધૃષ્ટતા ધાર્ષટ નામના ક્ષત્રિયો થયા. છેવટે તેઓ આ શરીરથી જ બ્રાહ્મણ બની ગયા. નૃગનો પુત્ર થયો સુમતિ, તેનો પુત્ર ભૂતજ્યોતિ અને. ભૂતજ્યોતિનો પુત્ર વસુ હતો. |! ૧૭ |! વસુનો પુત્ર પ્રતીક અને પ્રતીકનો પુત્ર ઓઘવાન હતો. ઓધવાનના પુત્રનું નામ પણ ઓઘવાન જ હતું. તેને એક ઓઘવતી નામની પુત્રી પણ હતી, જેનો વિવાહ સુદર્શન સાથે થયો. | ૧૮ ॥ મનુપુત્ર નરિષ્યન્તના ચિત્રસેન, તેમના ત્રક્ષ, ત્ક્ષના મીઢ્વાન, મીઢ્વાનના કર્ચ અને તેમના ઇન્દ્રસેત નામક પુત્ર થયા. ॥ ૧૯ ।। ઇન્દ્રસેનના વીતિહોત્ર, તેમના સત્યશ્રવા, સત્યશ્રવાના ઉરુશ્રવા અને તેમના દેવદત્ત નામક પુત્ર થયા. 1૨૦ || દેવદત્તના અગ્નિવેશ્ય નામના પુત્ર થયા, જે સ્વયં અગ્નિદેવ જ હતા. આગળ જતાં તેઓ જ કાનીન અને મહર્ષિ જાતૂકર્લ્યના નામે પ્રસિદ્ધ થયા. | ૨૧ ॥ પરીક્ષિત! બ્રાહ્મણોનું “આગ્નિવેશ્યાયન’ ગોત્ર તેમનાથી ઉદ્ભવ્યું છે. આ પ્રમાણે નરિષ્યન્તના વંશનું વર્ણન મેં કર્યું, હવે દિષ્ટનો વંશ કહું છું તે સાંભળો. રર | દિષ્ટના પુત્રનું નામ હતું. નાભાગ. આ તે નાભાગથી જુદા છે, જેમનું હું આગળ વર્ણન કરીશ. તે પોતાના કર્મને લીધે વૈશ્ય થઈ ગયો. તેનો પુત્ર થયો ભલન્દન અને તેનો વત્સપ્રીતિ થયો ।। ૨૩ 1! વત્સપ્રીતિનો પ્રાંશુ અને પ્રાંશુનો પુત્ર થયો પ્રમતિ. પ્રમતિનો ખનિત્ર, ખનિત્રનો ચાક્રુષ અને તેનો વિવિંશતિ નામનો પુત્ર થયો. || ૨૪ || વિવિંશતિના પુત્ર રમ્ભ અને રમ્ભનો પુત્ર ખનિનેત્ર - બન્ને પરમધાર્મિક હતા. તેમનો પુત્ર કરન્ધમ અને કરન્ધમનો અવીક્ષિત. મહારાજ પરીક્ષિત! અવીક્ષિતના પુત્ર મરુૂ્ત ચક્રવર્તી રાજા 8 શ્રીમદભાગવત [અ૦૨ તસ્યાવીક્ષિત્સુતો યસ્ય મસ્ત્તશ્ચકવર્ત્યભૂત્‌ | સંવર્તોડયાજયદ્‌ યં વૈ મહાયોગ્યદ્રિરઃસુતઃ | ર૬॥ મરત્તસ્ય યથા યજ્ઞો ન તથાડન્યસ્ય કશ્ચન | સર્વહિરણ્મયં ત્વાસીધત્િગ્યિચ્યાસ્ય’ શોભનમ્‌ | ૨૭॥ અમાધદિન્દ્રઃ સોમેન દક્ષિણાભિર્દિજાતયઃ | મરુતઃ પરિવેષ્ટારો વિશ્વેદેવાઃ સભાસદઃ ॥ ૨૮।| મસુત્તસ્યદમઃપુત્રસ્તસ્યાસીદ્‌રાજ્યવર્ધનઃ૨ | સુધૃતિસ્તત્સુતો જજ્ઞે સૌધૃતેયો નરઃ સુતઃ | ર૯॥ તત્સુતઃ કેવલસ્તસ્માદ્‌ બન્ધુમાન્વેગવાંસ્તતઃ | બન્ધુસ્તસ્યાભવદ્‌ યસ્ય તૃણબિન્દુર્મહીપતિઃ || ૩૦॥ તંભેજેડલમ્બુષા દેવી ભજનીયગુણાલયમ્‌ | વરાપ્સરાયતઃપુત્રાઃકન્યા ચેડવિડાડભવત્‌ || ૩૧ તસ્યામુત્યાદયામાસ” વિશ્રવા ધનદં સુતમ્‌ | પ્રાદાય વિદ્યાં પરમામૃષિર્યોગેશ્વરાત્પિતુઃ |! ૩૨॥ વિશાલઃ શૂન્યબન્ધુશ્ચ ધૂપ્રકેતુશ્ચ” તત્સુતાઃ ! વિશાલો વંશકૃદ્‌ રાજા વૈશાલી નિર્મમે પુરીમ્‌ ॥ ૩૩॥। હેમચન્દ્રઃ સુતસ્તસ્ય ધૂપ્રાક્ષસ્તસ્ય ચાત્મજઃ | તત્પુત્રાત્સંયમાદાસીત્કૃશાશ્વઃ_ સહદેવજઃ || ૩૪॥ કૃશાશ્ચાત્સોમદત્તોડભૂદ્યોડશ્વમેધૈરિડસ્પતિમ્‌। ઇષ્ટ્વા પુરુષમાપાઝ્ર્યાં ગતિ યોગેશ્વરાશ્રિતઃ ॥ ૩૫॥ સૌમદત્તિસ્તુ સુમતિસ્તત્સુતો જનમેજયઃ | એતે વૈશાલભૂપાલાસ્તૃણબિન્દોર્યશોધરાઃ || ૩૬]! થયા, જેમની પાસે અદ્નિરાના પુત્ર મહાયોગી સંવર્ત ત્રદષિએ. યજ્ઞ કરાવ્યો હતો. !! ૨૫-૨૬ ॥ મરૂતના જેવો યજ્ઞ કોઈનો થયો નથી. તે યશ્નાં નાનાં-મોટાં બધાં પાત્રો અત્યંત સુંદર અને સુવર્ભનાં હતાં. | ૨૭ || તે યશ્માં ઇન્દ્ર સોમપાન કરીને મદમસ્ત થઈ ગયા હતા અને દક્ષિણાથી બ્રાહ્મણો તૃપ્ત થઈ ગયા હતા. તેમાં મસુદ્ગણો પીરસતા હતા અને વિશ્વેદેવો સભાસદો હતા. || ૨૮ || મસ્તના પુત્રનું નામ દમ હતું, દમના રાજ્યવર્ધન, તેના સુધૃતિ અને સુધૃતિના નર નામના પુત્ર થયા ॥। ૨૯ ॥ નરના કેવલ, કેવલના બન્ધુમાન, બન્ધુમાનથી વેગવાન, વેગવાનના બન્ધુ અને બન્ધુના પુત્ર રાજા તૃણબિન્દુ થયા. 1૩૦ ॥ તૃણબિન્દુ આદર્શ ગુણોના ભંડાર હતા. અપ્સરાઓમાં શ્રેષ્ઠ અલમ્બુષા દેવી તેમને વરી હતી. તેનાથી તૃજિન્દુને અનેક પુત્રો અને ઇંડવિડા નામની એક કન્યા થઈ. ॥ ૩૧ ॥ મુનિવર વિશ્રવાએ તેમના [પિતા પુલસ્ત્યજી પાસેથી શ્રેષ્ઠ વિદ્યા પ્રાપ્ત કરીને ઇંડવિડા સાથે. લગ્ન કર્યા અને તેમન પુત્રરૂપે લોકપાલ કુબેરજી ઉત્પન્ન થયા. ૩ર 1 મહારાજ તૃણબિન્દુને તેમનાં ધર્મપત્નીથી ત્રણ પુત્રો થથા - વિશાલ, શૂન્યબન્ધુ અને ધૂપ્નકેતુ.. તેમનામાંથી રાજા વિશાલ વંશવૃદ્ધિ કરનારા હોઈ તેમણે વૈશાલી નામનું નગર વસાવ્યું. | ૩૩ ॥ વિશાલના હેમચન્દ્ર, હેમચન્દ્રના ધૂમ્રાક્ષ, ધૂષ્નાક્ષના સંયમ અને સંયમના બે પુત્રો થયા - કૃશાશ્વ અને દેવજ. ।। ૩૪ ॥ કૃશાશ્ચના પુત્રનું નામ સોમદત્ત હતું. તેણે અશ્ચમેધ યશો દ્વારા યશપતિ ભગવાનની આરાધના કરી અને યોગેશ્વર સંતોનો આશ્રય લઈને ઉત્તમ ગતિ પ્રાપ્ત કરી. |! ૩૫ |! સોમદત્તનો પુત્ર સુમતિ થયો અને સુમતિના જનમેજય થયા. આ બધા તૃણબિન્દુની કીર્તિને વધારનારા વિશાલવંશી રાજા થયા. 1૩૬ || —ક્- ઇતિ શ્રીમદ્વાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં નવમસ્કન્ધે હિતીયોડધ્યાયઃ | ૨॥ નવમા સ્કંધ-અંતર્ગત બીજો અધ્યાય સમાપ્ત.