ર છઠ્ઠો અધ્યાય ઇક્વાકુના વંશનું વર્ણન, માન્ધાતા અને સૌભરિ ત્#ષિની કથા શરશુક ઉવાચ વિરૂપઃ કેતુમાઝ્છમ્ભુરમ્બરીષસુતાસ્રયઃ | વિરૂપાત્પૃષદશ્વોડભૂત્તત્પુત્રસ્તુ રથીતરઃ || ૧|| રથીતરસ્યાપ્રજસ્ય ભાર્યાયાં તન્તવેડર્થિતઃ અદ્વિરા જનયામાસ બ્રહ્મવર્ચસ્વિનઃ સુતાન્ ॥ ૨॥ શ્રીશુકદેવજીએ કહ્યું - પરીક્ષિત! અંબરીષને વિરૂપ, કેતુમાન અને શંભુ નામના ત્રણ પુત્રો હતા - વિરૂપનો પૃષદશ્વ અને તેનો પુત્ર રથીતર થયો. ॥૧ || રથીતર સંતાનહીન હતો. વંશપરંપરાની રક્ષા માટે તેણે અદ્વિરા ગ્&પિને પ્રાર્થના કરી, તેમણે તેમની પત્નીથી બ્રહ્મતેજ દ્વારા અનેક પુત્રો ઉત્પન્ન કર્યા. ॥ર | ૧. ગતેડથ | ર. ત્ગાભિપવિ૦ | ૩. મહાનુભાવમ્ ! ૪. વીરઃ । પ. ત્યરિતે ! થર શ્રીમદભાગવત, [અબ એતે ક્ષેત્રે” પ્રસૂતા વૈ પુનસ્ત્વાડ્રિરસાઃ સ્મૃતાઃ રથીતરાણાં પ્રવરાઃ ક્ષત્રોપેતા દ્વિજાતયઃ | ૩॥ શુવતસ્તુ મનોર્જજ્ઞે ઇક્વાકુર્દ્યાણતઃ સુતઃ ! તસ્ય પુત્રશતજયેષ્ઠા વિકુક્ષિનિમિદણ્ડકાઃ | ૪।। તેષાં પુરસ્તાદભવજ્ઞાર્યાવર્તે નૃપા નૃપ પગ્ચર્વિંશતિઃ પશ્ચાચ્ચ ત્રયો મધ્યે પરેડન્યતઃ ॥ ૫॥ સ એકદાડષ્ટકાશ્રાદ્ધે ઇક્ષ્વાકુઃ સુતમાદિશત્ ! માંસમાનીયતાં મેધ્યં વિકુક્ષે ગચ્છ મા ચિરમ્ || ૬।! તથેતિ સ વનં ગત્વા મૃગાન્હત્વા ક્રિયાર્હણાન્ર । શ્રાન્તો બુભુક્ષિતો વીરઃ શં ચાદદપસ્મૃતિઃ || ૭॥ શેષં નિવેદયામાસ પિત્રે તેન ચ તદ્દગુરુઃ | ચોદિતઃ પ્રોક્ષણાયાહ દુષ્ટમેતદકર્મકમ્ ॥ ૮॥ જ્ઞાત્વા પુત્રસ્ય તત્કર્મ ગુરુણાડભિહિતં નૃપઃ । દેશાજ્ઞિઃસારયામાસ સુતં ત્યક્તવિર્ધિ રુષા | ૯॥। સ તુ વિપ્રેણ સંવાદં જાપકેન સમાચરન્ | ત્યક્ત્વા કલેવરં યોગી સ તેનાવાપ યત્પરમ્ | ૧૦॥ પિતર્યુપરતેહભ્યેત્ય વિકુક્ષિઃ પૃથિવીમિમામ્ ! શાસદીજે હરિં યજ્ૈઃ શશાદ ઇતિ વિશ્રુતઃ || ૧૧।। પુરગ્જયસ્તસ્ય સુત ઇન્દ્રવાહ ઇતીરિતઃ |! કકુત્સ્થ ઇતિ ચાપ્યુક્તઃ* શ્રણુ નામાનિ કર્મભિઃ ॥ ૧૨! કૃતાન્ત આસીત્સમરો દેવાનાં સહ દાનવૈઃ | પાર્ષ્સિગ્રાહો વૃતો વીરો દેવૈર્દેત્યપરાજિતૈઃ | ૧૩॥ જોકે આ બધા રથીતરની પત્નીથી ઉત્પન્ન થયા હતા, તેથી એમનું ગોત્ર તે જ હોવું જોઈતું હતું કે જે રથીતરનું હતું, છતાં પણ તેઓ આત્રિરસ જ કહેવાયા. તેઓ જ રથીતરકુળમાં પ્રવર (કુળમાં સર્વશ્રેષ્ઠ પુરુષ) કહેવાયા કારણ કે, તેઓ ક્ષત્રોપેત બ્રાહ્મણ હતા - અર્થાત્ ક્ષત્રિય અને બ્રાહ્મણ બન્ને. ગોત્રો સાથે એમનો સંબંધ હતો. 1૩ ॥ પરીક્ષિત! એકવાર એવું બન્યું કે મનુમહારાજને છીંક આવી ત્યારે તેમની નાસિકામાંથી ઇંક્વાકુ નામનો પુત્ર ઉત્પન્ન થયો. ઇક્વાકુના સો પુત્રો હતા. તેમનામાં સૌથી મોટા ત્રજ્ન હતા - વિકુક્ષિ, નિમિ અને દંડક. ॥ ૪ || પરીક્ષિત! તેમનાથી નાના પચીસ પુત્રો આર્યાવર્તના પૂર્વભાગના અને પચીસ પશ્ચિમભાગના તથા ઉપર્યુક્ત ત્રણ મધ્યભાગના અધિપતિ થયા. બાકીના સુડતાલીસ દક્ષિણ વગેરે અન્ય પ્રદેશોના અધિપતિ થયા. ॥। પ |! એકવાર ઇંક્વાકુ રાજાએ અષકા-શ્રાદ્ના સમયે પોતાના મોટા પુત્રને આજ્ઞા કરતાં કકું - ‘વિકુકષિ! ત્વરાથી જઈને શ્રાદ્ધને યોગ્ય પવિત્ર પશુઓનું માંસ લઈ આવ.’ | ૬ || વીર વિકુક્ષિ ‘જેવી આજ્ઞા’ કહીને વન તરક ચાલી નીકળ્યો. ત્યાં તેણે શ્રાદ્ધને યોગ્ય ઘણાં પશુઓનો શિકાર કર્યો. તે થાકી તો ગયો જ હતો, ભૂખ પણ લાગી હતી, એટલે એ વાત ભુલાઈ ગઈ કે શ્રાદ્ધના માટે મારેલાં પશુઓને પોતે ન ખાવાં જોઈએ. તે એક સસલાને ખાઈ ગયો. 4 ૭ ॥ વિકુક્ષિએ બચેલું માંસ લાવીને પોતાના પિતાને આપ્યું. ઇક્ષ્વાકુએ હવે પોતાના ગુસ્દેવને તેનું પ્રોક્ણ કરવા માટે કહ્યું, ત્યારે ગુરુએ કહ્યું કે, આ માંસ તો દૂષિત હોવાથી શ્રાદ્ધને યોગ્ય નથી. | ૮ |! પરીક્વિત! ગુરુજીના કહેવાથી ઇક્વાકુ રાજાને તેના પુત્રના ફૃત્મની જાણ થઈ ગઈ. તેમલે શાસ્ત્રીય વિધિનું ઉલ્લંધન કરનારા પુત્રને કોધવશ પોતાના દેશમાંથી કાઢી મૂક્યો. || ૯ ॥ ત્યારપછી ઇક્વાકુ રાજાએ પોતાના ગુરુદેવ વસિષ્ઠજી સાથે જ્ઞાનસંબંધી ચર્ચા કરી. અને પછી યોગ દ્વારા શરીરનો ત્યાગ કરીને તેમજ્ને પરમપદ પ્રાપ્ત કર્યું. ।। ૧૦ || પિતાનો દેહાંત થઈ જતાં વિકુક્િ પોતાની રાજધાનીમાં પાછો આવ્યો અને પૃઘ્વીનું શાસન કરવા લાગ્યો. તેણે મોટા યશો દ્વારા ભગવાનની આરાધના કરી અને સંસારમાં શશાદ નામથી પ્રખ્યાત થયો. !! ૧૧ || વિકુક્ષિના પુત્રનું નામ પુરગ્જ્ય હતું. તેને જ કોઈ ‘ઈન્દ્રવાહ’ અને કોઈ “કકુત્સ્થ’ કહે છે. જે કર્મોને કારણે તેનાં આ નામ પડ્યાં હતાં, તે સાંભળો. 1૧૨ |! સત્મયુગના અંતમાં થોર દેવાસુર-સંગ્રામ થયો હતો. તેમાં બધા જ દેવતાઓ દૈત્યોથી હારી ગયા. ત્યારે તેમણે વીર પુરગ્જયને મદદ માટે પોતાનો મિત્ર બનાવ્યો. | ૧૩ || ૧. લેત્રપ્રૂતા । ૨. લ્રાપાહરન્ ! ૩, ગ્રોક્તઃ! અ૦૬] નવમો સ્કન્ધ_ 25 વચનાદ્ દેવદેવસ્ય વિષ્ણોર્વિશ્વાત્મનઃ પ્રભોઃ | વાહનત્વે વૃતસ્તસ્ય બભૂવેન્દ્રો મહાવૃષઃ || ૧૪॥। સ સંનદ્ધો ધનુર્દિવ્યમાદાય વિશિખાગ્છિતાન્ ! સ્તૂયમાનઃ સમાસુહ્ય યુયુત્સુઃ કકુદિ સ્થિતઃ || ૧૫॥ તેજસાડડપ્યાધિતો વિષ્ણોઃ પુરુષસ્ય પરાત્મનઃ | પ્રતીચ્યાં દિશિ દૈત્યાનાં ન્યરુણત્તરિદશૈઃ પુરમ્ ॥ ૧૬! તૈસ્તસ્ય ચાભૂતરે પ્રધનં તુમુલ લોમહર્ષણમ્ ! યમાય ભલ્લૈરનયદ્ દૈત્યાન્ યેડભિયયુર્મધે ।। ૧૭॥ તસ્યેષુપાતાભિમુખંયુગાન્તાગ્નિમિવોલ્બણમ્ | વિસૃજ્ય દુઠુવુર્દૈત્યા હન્યમાનાઃ સ્વમાલયમ્ ॥ ૧૮॥ જિત્વા પુરં ધનં સર્વ સશ્રીર્ક વજપાણયે | પ્રત્યયચ્છત્સ રાજર્ષિરિતિ નામભિરાહૃતઃ ॥ ૧૯।। પુરગ્જયસ્ય પુત્રોડભૂદનેનાસ્તત્સુતઃ પૃથુઃ | વિશ્વરન્ધિસ્તતશ્ચન્દ્રો યુવનાશ્ચશ્ચ તત્સુતઃ || ર૦॥ શાબસ્તસ્તત્સુતો યેન શાબસ્તી નિર્મમે”પુરી | બૃહદશ્વસ્તુ શાબસ્તિસ્તતઃ કુવલયાશ્ચકઃ ।। ૨૧।। યઃ પ્રિયાર્થમુતફસ્ય ધુન્ધુનામાસુરં બલી । સુતાનામેકર્વિશત્યા સહસૈરહનદ્ વૃતઃ | ર૨! ધુન્ધુમાર ઇતિ ખ્યાતસ્તત્સુતાસ્તે ચ જજ્વલુઃ ! ધુન્ધોર્મુખાગ્નિના સર્વે ત્રય એવાવશેષિતાઃ || ર૩।। દૈઢાશ્વઃ કપિલાશ્ચશ્ચ ભદ્રાશ્વ ઈતિ ભારત |! દૈઢાશ્વપુત્રો હર્યશ્ચો નિકુમ્ભસ્તત્સુતઃ સ્મૃતઃ || ૨૪॥ [પુરગ્જયે કહ્યું કે, “જો દેવરાજ ઇન્દ્ર મારા વાહન બતે તો હું યુદ્ધ કરી શકું છું.’ પ્રથમ તો ઇન્દ્રે આ વાતનો અસ્વીકાર કરી દીધો. પરંતુ પાછળથી દેવતાઓના આરાધ્યદેવ સર્વશક્તિમાન ભગવાનની વાત માનીને ઇન્દ્ર એક મોટો બળદ બની ગયા. 1 ૧૪ !। સર્વાન્તર્યામી ભગવાન વિષ્યુએ પુરગ્જયને પોતાની શક્તિ આપી. તેમણે માત્ર કવચ પહેરીને દિવ્ય ધનુષ્ય અને તીક્ણ બાણ લીધાં. ત્યારબાદ બળદ ઉપર સવાર થઈને તે તેની કકુદ્ (ખાંધ) પર બેસી શ્યા. જ્યારે આ પ્રમાશ્ને તેઓ યુદ્ધ કરવા તૈયાર થયા, ત્યારે દેવતાઓ તેમની સ્તુતિ કરવા લાગ્યા. દેવતાઓને સાથે લઈને તેમલે પશ્ચિમ તરફથી દૈત્યોના નગરને ઘેરી લીધું. ।૧૫-૧૬ || વીર પુરગ્જયનું દૈત્યો સાથે અત્યંત રોમાંચક ઉગ્ર યુદ્ધ થયું. યુદ્ધમાં જે-જે દૈત્ય તેમની સામે આવ્યા તેમને પુરગ્જયે પોતાનાં બાણો દ્વારા યમરાજને હવાલે કરી દીધા, 1૧૭ || તેમનાં બાણોની વૃષ્ટિ જાણે મ્રલયકાળના ભડભડતા અગ્નિ જેવી હતી. જે કોઈ તેમની સામે આવતું તે છિન્ન-ભિન્ન થઈ જતું. દૈત્યોની હિંમત ભાંગી ગઈ. તેઓ રજ્ભૂમિ છોડીને પોત-પોતાનાં ઘરોમાં ઘુસી ગયા. ॥૧૮ ॥ દૈત્યોનું નગર, સંપત્તિ અને એશ્ચર્ય
- બધું જ પુરંજપે જીતીને ઇન્દ્રને આપી દીધું. આથી તે રાજર્ષિને પુર જીતવાને કારણે “પુરંજય’, ઇન્દ્રને વાહન બનાવવાના કારણે ‘ઇન્દ્રવાહ’ અને બળદની કકુદ (ખાંધ) પર બેસવાને કારણે “કકુત્સ્થ’ કહેવામાં આવે છે. ।૧૯ || #પુરગ્જયના પુત્ર હતા અનેના. તેના પુત્ર પૃથુ થયા. પૃથુતા વિશ્વરન્ધિ, તેના ચન્દ્ર અને ચન્દ્રના પુત્ર યુવનાશ્વ થયા. ॥૨૦ 11 ધુવનાશ્ચના પુત્ર થયા શાબસ્ત, જેમણે શાબસ્તી પુરી વસાવી. શાબસ્તના બૃહદશ્વ અને તેના કુવલયાશ્ચ થયા, !| ૨૧ !| તેઓ ખૂબ બળવાન હતા. તેમણે ઉતંક ત્&પિને પ્રસન્ન કરવા માટે પોતાના એકવીસ હજાર પુત્રોને સાથે લઈને ધુન્ધુ નામના દૈત્યનો વધ કર્યો. || ૨૨ || આ કારણે તેમનું નામ “ધુન્ધુમાર’ થયું. ધુન્ધુ દૈત્યના મોઢામાંથી નીકળેલા અગ્નિથી રાજાના બધા પુત્રો બળી ગયા. માત્ર ત્રણ જ પુત્રો બચી ગયા હતા. ।ર૩ || પરીક્ષિત! આ બચી ગયેલા ત્રણ પુત્રોનાં નામ હતાં - દઢાશ્વ, કપિલાશ્ચ અને ભદ્રાશ્ચ. દહઢાશ્ચના હર્યશ્ષ અને તેમના નિકુમ્ભ નામના પુત્ર થયા. । ર૪ || ૧. સ ગન્યર્વૈઃ । ૨. સ્્ભૃત્સુમહત્ | ૩. નિર્ષિતા | 26 શ્રીમદભાગવત [અ૦૬ બર્હણાશ્ો’ નિકુમ્ભસ્ય કૃશાશ્ચોડથાસ્યચ સેનજિત્ । યુવનાશ્રોડભવત્તસ્ય સોડનપત્યો વનં ગતઃ ॥ ર૫॥। ભાર્યાશતેન નિર્વિણ્ણ ત્રષયોડસ્ય કૃપાલવઃ | ઇદ્ટિં સ્મ વર્તયાગ્ચક્રરૈનદ્રી તે સુસમાહિતાઃ || ર૬॥ રાજા તઘજ્ઞસદનં પ્રવિષ્ટો નિશિ તર્ષિતઃ । દેષ્વાશયાનાન્વિપ્રાંસ્તાન્પપૌ મન્ત્રજલં સ્વયમ્ ॥ ૨૭॥ ઉત્યિતાસ્તે નિશામ્યાડથવ્યુદકં કલશંપ્રભો । પપ્રચ્છુઃ કસ્ય કર્મેદં પીતં પુંસવનં જલમ્ | ર૮॥ રાજ્ઞા પીતં વિદિત્વાડથ ઈશ્વરપ્રહિતેન તે | ઈશ્વરાય નમશ્રક્રુરહો દૈવબલં બલમ્ || ૨૯॥ તતઃ કાલ ઉપાવૃત્તે કુક્ષિં નિર્ભિઘ દક્ષિણમ્ ! યુવનાશ્ચસ્ય તનયશ્ચક્રવર્તી જજાન* હ 1 ૩૦॥ કં ધાસ્યતિ કુમારોડયં સ્તન્ય રોરૂયતે ભૃશમ્ ! માંધાતાવત્સ મા રોદીરિતીન્દ્રો દેશિનીમદાત્ | ૩૧ ન મમાર પિતા તસ્ય વિપ્રદેવપ્રસાદતઃ । યુવનાશ્રોડથ તત્રૈવ તપસા સિદ્ધિમન્વગાત્ | ૩૨ ત્રસદસ્યુરિતીન્દ્રોડ્ન વિદધે નામ તસ્ય વૈ | યસ્માત્ત્રસન્તિદ્યુદ્િગ્ના દસ્યવો રાવણાદયઃ | ૩૩॥। યૌવનાશ્ચોડથ માન્ધાતા ચકવર્ત્યવની પ્રભુઃ | સપ્નદ્વીપવતીમેકઃ શશાસાચ્યુતતેજસા || ૩૪॥ ઈજે ચ યજ્ઞ ક્રતુભિરાત્મવિદ્ ભૂરિદક્ષિણૈઃ । સર્વદેવમયં દેવં સર્વાત્મકમતીન્દ્રિયમ્ ॥ ૩૫।। નિકુમ્ભના બર્હણાશ્ર, તેમના કૃશાશ્ચ, કુશાશ્રના સેનજિત્ અને સેનજિતના યુવનાશ્ર નામના પુત્ર થયા, મુવનાશ્ સંતાનહીન હતા. તેથી તેઓ અત્યંત દુઃખી થઈને પોતાની સો પત્નીઓ સાથે વનમાં ચાલ્યા ગયા. ત્માં જાષિઓએ કૃપા કરીને યુવનાશ્ચ પાસે પુત્રપ્રાપ્તિ માટે ખૂબ એકાગ્રતાપૂર્વક ઇન્દ્રદેવતાનો યજ્ઞ કરાવ્યો. | ર૫-૨૬ || એક દિવસ રાજા યુવનાશ્ચને રાત્રિના સમયે ખૂબ તરસ લાગી. તે યજ્ઞશાળામાં ગયા, પરંતુ ત્માં જોયું કે જ્પિઓ તો બધા સૂઈ રહ્યા છે. ત્યારે જળપ્રાપ્તિનો બીજો કોઈ ઉપાય ન જોતાં તેમણે યજ્ઞશાળામાંથી મંત્રો દ્વારા અભિમંત્રિત જે જળ હતું તે પી લીધું. |! ૨૭ || પરીક્ષિત! જ્યારે પ્રાતઃકાળે ક્રષિઓ નિદ્રામાંથી ઊઠ્યા અને તેમણે જોયું કે, કળશમાં તો જળ છે જ નહીં, ત્યારે તેમણે પૂછયું, ‘આ કોનું કામ છે? પુત્ર ઉત્પન્ન કરનારું જળ કોણ પી ગયું?’ || ૨૮ ॥ છેવટે જ્યારે તેમને એ ખબર પડી કે, ભગવાનની પ્રેરણાથી રાજા યુવનાશ્વ જ તે જળ પી ગયા છે ત્યારે તે લોકોએ ભગવાનના ચરણોમાં નમસ્કાર કર્યા અને કહ્યું - ‘ધન્ય છે! ભગવાનની આવી જ ઇચ્છા છે.’ ॥ ર૯ || ત્યારપછી પ્રસવનો સમય આવ્યો ત્યારે યુવનાશ્ની જમણી કૂખ ચીરીને તેમાંથી એક ચક્રવર્તી પુત્રનો જન્ય થયો. ॥ ૩૦ ॥ તે બાળકને રડતું જોઈને જપિઓએ કહ્યું - “આ બાળક સ્તનપાન કરવા માટે રડી રહ્યું છે, તેથી આ કોનું દૂધ પીશે?’ ત્યારે. ઈન્ટે ક્લું, “મારું દૂધ પીશે’, (‘માં ધાતા’). “બેટા! તું. રડ નહીં.’ આમ કહીને ઇન્દ્રે પોતાની તર્જની આંગળી તેના મુખમાં નાખી દીધી. 1૩૧ | બ્રાહ્મણો અને દેવતાઓની કૃપાથી તે બાળકના પિતા યુવનાશ્ચનું પણ મૃત્યુ થયું નહીં. તેઓ ત્યાં જ તપસ્યા કરીને મુક્ત થઈ ગયા. ॥ ૩૨ || પરીક્ષિત! ઇન્દ્રે તે બાળકનું નામ ત્રસદસ્યુ રાખ્યું, કારણ કે રાવણ વગેરે દસ્યુ (લૂંટારાઓ) તેનાથી ઉદ્વિગ્ન અને ભયભીત રહેતા હતા. 1! ૩૩ || યુવનાશ્ચના પુત્ર માન્ધાતા (ત્રસદસ્યુ) ચક્રવર્તી રાજા થયા. ભગવાનના તેજથી તેજસ્વી થઈને તેમણે એકલા હાથે જ સાતદ્ડીપની પૃથ્વીનું શાસન કર્યું. |! ૩૪ || તેઓ જોકે આત્મજ્ઞાની હતા, તેમને કર્મકાંડની વિશેષ આવશ્યકતા ન હતી - તેમ છતાં તેમજ્ને મોટી-મોટી દક્ષિણાવાળા યજ્ઞો દ્વારા તે થજ્ઞસ્વરૂપ પ્રભુની આરાધના કરી કે જેઓ સ્વયંપ્રકાશ, સર્વદેવસ્વરૂપ, સર્વાત્મા અને ઇન્દ્રિયાતીત છે. ૩૫ || ૧. બાર્હાસો 1 ૨. કૃશાશશાસ્ય ! ૩. લજાયત 1 ૪. યસ્ય ! અ૦૬] દ્રવ્યં મન્ત્રો વિધિર્યજ્ઞો યજમાનસ્તથર્ત્વિજઃ । ધર્મો દેશશ્ કાલશ્ચ સર્વમેતઘદાત્મકમ્ || ૩૬|! યાવત્સૂર્ય ઉદેતિ સ્મ યાવચ્ચ પ્રતિતિષ્ઠતિ | સર્વ તધૌવનાશ્ચસ્ય માન્ધાતુઃ ક્ષેત્રમુચ્યતે ! ૩૭॥ શશબિન્દોર્દુહિતરિ બિન્દુમત્યામધાશૃપઃ5 । પુરુકુત્સમમ્બરીષં મુચુકુન્દં ચ યોગિનમ્ । તેષાં સ્વસારઃ પગ્ચાશત્સૌભરિંવદ્રિરે પતિમ્ ૩૮! યમુનાન્તર્જલે ભગ્નસ્તપ્યમાનઃ પરંતપઃ | નિર્વૃતિં મીનરાજસ્ય વીક્ષ્ય મૈથુનધર્મિણઃ || ૩૯॥ જાતસ્પૃહો નૃપં વિપ્રઃ કન્યામેકામયાચત | સોડપ્યાહ ગૃહ્યાતાં બ્રહ્મન્ કામં કન્યા સ્વયંવરે ॥। ૪૦॥। સવિચિત્ત્યાપ્રિયં સ્રીણાં જરઠોડયમસમ્મતઃ | વલીપલિત એજત્ક ઇત્યહે પ્રત્યુદાહતઃ || ૪૧॥। સાધયિષ્ષે તથાડડત્માનં સુરસ્રીણામપીપ્સિતમ્ | કિં પુનર્મનુજેન્દ્રાણામિતિ વ્યવસિતઃ પ્રભુઃ ૪૨ મુનિઃ પ્રવેશિતઃ ક્ષત્ત્રા કન્યાન્તઃપુરમૃદ્ધિમત્ । વૃતશ્ચચ રાજકન્યાભિરેકઃ પગ્ચાશતા વરઃ 1૪૩।। તાસાં કલિરભૂદ્ ભૂયાંસ્તદર્થેડપોહ્ય સૌહૃદમ્ ! મમાનુરૂપો નાયં વ ઇતિ તદ્ગતચેતસામ્ | ૪૪॥। સ બહવૃચસ્તાભિરપારણીય- તપઃશ્રિયાડનર્ઘ્યપરિચ્છદેષુ, 1 નાનોપવનામલામ્ભઃ- સૌગન્ધિકકાનનેષુ ॥ ૪૫।। ગૃહેષુ સરસ્સુ નવમો સ્કન્ધ 27 ભગવાન સિવાય બીજું છે જ શું? યશની સામગ્રી, મત્ત્ર, વિધિ-વિધાન, યજ્ઞ, ધજમાન, ત્દત્વિજ, ધર્મ, દેશ અને કાલ
- આ બધાં જ ભગવાનનાં સ્વરૂપ છે. | ૩૬ ।। પરીક્ષિત! જ્યાંથી સૂર્યનો ઉદય થાય છે, અને જ્યાં તે અસ્ત થાય છે, તે સંપૂર્ણ પૃથ્વીનો હિસ્સો યુવનાશ્રના પુત્ર માન્ધાતાના જ અધિકારમાં હતો, 1૩૭ || શશબિન્દુના પુત્રી બિન્દુમતી, રાજા માંધાતાનાં પત્ની હતાં. તેમના ગર્ભથી ત્રણ પુત્રો થા - પૂરુકુત્સ, અંબરીષ (આ બીજા અંબરીષ છે) અને યોગી મુચુકુન્દ. એમને પચાસ બહેનો હતી. તે બધી જ સૌભરિ ત્દષિને પતિ તરીકે વરી હતી. ।। ૩૮ ॥ પરમ તપસ્વી સૌભરિજી એકવાર યમુનાજીમાં, ડૂબકી લગાવીને તપસ્યા કરી રહ્યા હતા. ત્યાં તેમણે જોયું. કે, એક મત્સ્યરાજ તેની પત્નીઓ સાથે બહુ સુખ ભોગવી રહ્યો હતો. !! ૩૯ |! તેના સુખને જોઈને બ્રાહ્મણ સૌભરિના મનમાં પણ લગ્ન કરવાની ઇચ્છા ઉત્પન્ન થઈ અને તેમણે રાજા માન્યતાની પાસે આવીને તેમની પચાસ કન્યાઓમાંથી એક કન્યાની માગણી કરી. રાજાએ કહ્યું - ‘બ્રહ્મન્| મારી કન્યા જો સ્વયંવરમાં તમને સ્વીકારે તો તમે તેને લઈ જજો.’ ॥ ૪૦ ॥ સૌભરિ ત&ષિ રાજા માન્ધાતાનો અભિપ્રાય સમજી ગયા. તેમણે વિચાર્યું, ‘રાજાએ મને એટલા માટે આવો શુષ્ક જવાબ આપ્યો છે કે, હવે હું વૃદ્ધ થઈ ગયો છું, શરીર ઉપર કરચલીઓ પડી ગઈ છે, કેશ પાકી ગયા છે અને માથું કાંપે છે, તેથી હવે કોઈ સ્ત્રી મારો સ્વીકાર કરી શકશે નહીં. 1૪૧ ।| બહુ સરસ! હું મારા શરીરને એવું સુંદર બનાવીશ કે રાજકન્યાઓ તો શું, દેવાંગનાઓ પણ મને વરવા લાલાયિત થઈ જશે.’ આમ વિચારીને સમર્થ સૌભરિજીએ એ પ્રમાણે જ કર્યું. || ૪૨ || પછી ક્યાં મુશ્કેલી હતી! અંતઃપુરના રક્ષકે સૌભરિ શ્રપિને કન્યાઓના સજાવેલા મહેલમાં પહોંચાડી દીધા. પછી તો તે બધી જ પચાસે કન્યાઓએ એક સૌભરિતતે જ પોતાના પતિ તરીકે સ્વીકારી લીધા, !! ૪૩ ॥ તે કન્યાઓનું મન સૌભરિજીમાં એ રીતે આસક્ત થઈ ગયું કે તેઓ તેમના માટે પરસ્પરના પ્રેમભાવને તિલાંજલિ આપીને કંકાસ કરવા લાગી અને એક-બીજાને કહેવા લાગી, ‘આ ્દષિ તારા યોગ્ય નથી, મારા યોગ્ય છે.’ | ૪૪ || ત્ગ્વેદી સૌભરિએ તે બધી કન્યાઓ સાથે લગ્ન કરી લીધાં, તેઓ પોતાની અપાર તપસ્યાના પ્રભાવથી અત્યંત કીમતી સામગ્રીઓથી શણગારેલાં ઉપવનો અને નિર્મળ જળથી પરિપૂર્ણ સરોવરોથી યુક્ત અને સુગન્ધિત પુષ્યોનાં ઉદ્યાનોથી ઘેરાયેલા મહેલમાં, કીમતી શય્યાઓ, બેઠકો, વસ્ત્રો, આભૂષણો, સ્નાન, અનુલેપન, સ્વાદિષ્ટ ભોજન અને પુષ્પમાળાઓ સાથે પોતાની પત્નીઓ સાથે વિહાર કરવા લાગ્યા. સુંદર-સુંદર વસ્ત્ર- ૧. ૦મજીજનત્ | ૨. વૃતઃ સ ! 29 શ્રીમદભાગવત [અબ ૬ મહાર્હશય્યાસનવસ્રભૂષણ- સ્નાનાનુલેપાભ્યવહારમાલ્યકૈ: 1 સ્વલડકુતસ્રીપુરુષ્ષુ નિત્યદા રેમેડનુગાયદ્દિજભૃત્રવન્દિ્ષુ !1૪૬॥ યદ્ગાર્હસ્થ્યં તુ સંવીક્ય સપ્તદ્રીપવતીપતિઃ | વિસ્મિતઃ સ્તમ્મમજહાત્સાર્વભૌમશ્રિયાન્વિતમ્ |! ૪૭॥। એવં ગૃહેષ્વભિરતો વિષયાન્ વિવિધૈઃ સુખૈઃ । સેવમાનો ન ચાતુષ્યદાજ્યસ્તોકૈરિવાનલઃ |! ૪૮॥ સ કદાચિદુપાસીન આત્માપહનવમાત્મનઃ | દદર્શબહડૃચાચાર્યો મીનસડગસમુત્થિતમ્ || ૪૯।॥। અહો ઇમ પશ્યત મે* વિનાશં તપસ્વિનઃ સચ્ચરિતવ્રતસ્ય ! અન્તર્જલે વારિચરપ્રસજ્ઞાત્ પ્રચ્યાવિતં બ્રહ્મ ચિરં ધૃતં યત્ 1૫૦॥ સક્રં ત્યજેત મિથુનદ્રતિનાં મુમુક્ષુઃ સર્વાત્મના ન વિસુજેદ્ બહિરિન્દ્રિયાણિ | એકશ્ચરન્ રહસિ ચિત્તમનન્ત ઈશે યુગ્જીત તદ્ડ્રતિષુ સાધુષુ ચેત્પ્રસડ્ઞઃ । ૫૧॥। એકસ્તપસ્વ્યહમયામ્ભસિમત્સ્યસ્ઞાત્ પઝઞ્ચાશદાસમુત પગ્ચસહસ્સર્ગઃ | નાન્તં વ્રજામ્યુભયકૃત્યમનોરથાનાં માયાગુશૈર્હતમતિર્વિષયેડર્થભાવઃ ॥૫૨॥ એવં વસન્ગૃહે કાલં* વિરક્તો ન્યાસમાસ્થિતઃ | વનં જગામાનુયયુસ્તત્પત્ન્વઃ પતિદેવતાઃ || ૫૩! તત્ર “તપ્ત્વા તપસ્તીક્ણમાત્મકર્સનમાત્મવાન્ે । સહૈવાગ્નિભિરાત્માનં યુયોજ પરમાત્મનિ ॥ ષ૪।॥। આભુષણો ધાસ્લ કરેલા સ્ત્રી-પુરુષો સદા તેમની સેવામાં રહેવા લાગ્યા. ક્યાંક પક્ષીઓનો કલરવ સંભળાતો હતો તો ક્યાંક ભ્રમરોનો મધુર ગુંજાર સંભળાતો હતો અને ક્યાંક-ક્યાંક બંદીજનો બિરદાવલી ગાઈ રહ્યા હતા. | ૪૫- ૪૬ ॥સાત હ્વીપોવાળી પૃથ્વીના સ્વામી માન્ધાતા સૌભરિજીના આ ગૃહસ્થ-જીવનનું સુખ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તેમનું સાર્વભૌમ સમ્પત્તિના સ્વામી હોવાનું અભિમાન ચાલ્યું ગયું. || ૪૭ ।। આ પ્રમાણે સૌભરિ ગૃહસ્થ-સુખમાં આસક્ત થઈને પોતાની નીરોગ ઇન્દ્રિયોથી અનેક વિષયોનું સેવન કરતા રહ્યા. તેમ છતાં જેમ ઘીની આહુતિઓથી અગ્નિ તૃપ્ત થતો નથી, તે જ પ્રમાણે તેમને પણ સંતોષ ન થયો, બલકે કામવાસના વધતી ગઈ. || ૪૮ |! ત્કગ્વેદાયાર્ય સૌભરિજી એક દિવસ સ્વસ્થ ચિત્તે બેઠા હતા, ત્યારે તેમણે જોયું કે અરે…રે મત્યરાજના ક્ષણભરના સંગથી હું કઈ રીતે મારી તપસ્યા તથા મારં બ્રહ્મજ્ઞાન ખોઈ ભેઠો! 1૪૯ ॥ તેઓ વિચારવા લાગ્યા - “અરે, હું તો મહાન તપસ્વી હતો. મેં સારી રીતે વ્રતોનું અનુષ્ઠાન પણ કર્યું હતું, મારું આ અધઃપતન તો જુઓ! મેં દોર્ઘકાળથી મારા બ્રહ્મતેજને અક્ષુશ્ણ રાખ્યું હતુ. પરંતુ જળમાં વિહાર કરતી એક માછલીના સંસર્ગથી મારુ તે બ્રહ્મતેજ નષ્ટ થઈ ગયું. ॥૫૦ ॥ તેથી જેને મોક્ષની ઇચ્છા છે, તે પુરુષે ભોગી પ્રાણીઓનો સંગ છોડી દેવો જોઈએ, અને એક કણ માટે પણ પોતાની ઇન્દ્રિયોને બહિર્મુખ ન થવા દેવી જોઈએ. તે એકલો જ સહે અને એકાંતમાં પોતાના ચિત્તને સર્વશક્તિમાન ભગવાનમાં જ પરોવી દે. જો સંગ કરવાની જરૂર જણાય તો ભગવાનના અનન્ય પ્રેમી નિષ્ઠાવાન મહાત્માઓનો જ સંગ કરે. ॥ ૫૧ ॥ પહેલાં હું એકલો એકાંતમાં જ તપ કરતો. હતો. પછી જળમાં માછલીનો સંગ થવાથી લચ્ન કરીને એકમાંથી પચાસ થઈ ગયો અને પછી સંતાનોરૂપે પાંચ હજાર થઈ ગયો! વિષયોમાં સત્યબુદ્ધિ હોવાથી માયાના ગુણોએ મારી બુદ્ધે હરી લીધી. હવે તો લોક અને પરલોકના સંબંધમાં મારું મૅન એટલી લાલસાઓથી ભરાઈ ગયું છે કે, હું કોઈ, પણ રીતે તેનો અંત જોતો નથી. | પર | આ પ્રમાશે વિચાર કરતાં કરતાં તેઓ થોડા દિવસ તો ધરમાં જ રહ્યા. પછી વિરક્ત થઈને તેમણે સંન્યાસ ગ્રહજ્ન કર્યો અને તેઓ વનમાં ચાલ્યા ગયા. પોતાના પતિને જ સર્વસ્વ માનનારી તેમની પત્નીઓ પણ તેમની સાથે વનમાં વાલી નીકળી, ॥૫૩ || ત્યાં જઈને પરમ સંયમી સૌભરિજીએ. અત્મંત ઘોર તપ કર્યું, શરીરને સુકવી નાખ્યું અને આહ્વનીય વગેરે અગ્નિઓની સાથે જ પોતાની જાતને પરમાત્મામાં લીન કરી દીધી, 1૫૪ || પરીમિત! તેમતી પત્નીઓએ ૧. સહ્ગદોષ ! ૨. કાર્મ 1 તતર૦ | ૪. ત્માત્મવિત્! અ૦૭] નવમો સ્કન્ધ 29 તાઃ સ્વપત્યુર્મહારાજ નિરીક્ષયાધ્યાત્મિકી ગતિમ્ ! અત્વીયુસ્તત્રભાવેણ અગ્નિશાન્તમિવાર્ચિષઃ || પપ॥ જ્યારે પોતાના પતિ સૌભરિે મુનિની આધ્યાત્મિક ગતિ જોઈ, ત્યારે જેમ જ્વાળાઓ શાંત અગ્નિમાં લીન થઈ જાય છે
- તે જ પ્રમાણે તેઓ તેમના પ્રભાવથી સતી થઈને તેમનામાં જ લીન થઈ ગઈ, તેમની જ ગતિને પ્રાપ્ત થઈ ગઈ. ॥ પપ ॥ —ક— ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં નવમસ્કન્ધે સૌભર્યાખ્યાને પષ્ઠોડધ્યાયઃ || ૬॥ નવમા સ્કંધ-અંતર્ગત સૌભરિ-આખ્યાનમાંનો છઠ્ઠો અધ્યાય સમાપ્ત.