Śrīmad Bhāgavatam

શ્રીકૃષ્ણના વિરહથી વ્યથિત પાંડવોનું પરીક્ષિતને રાજ્ય સૉંપીને સ્વર્ગ સિધાવવું

ધર્મ અને પૃથ્વીનો સંવાદ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

પંદરમો અધ્યાય શ્રીકૃષ્ણના વિરહથી વ્યથિત પાંડવોનું પરીક્ષિતને રાજ્ય સૉંપીને સ્વર્ગ સિધાવવું સૂત ઉવાચ એવંકૃષ્ણસખઃ કૃષ્ણો ભ્રાત્રા રાજ્ઞાડડવિકલ્પિતઃ ! ૬નાનાશક્રાસ્પદં રૂપં કૃષ્ણવિશ્લેષકર્શિતઃ ।। ૧॥। શોકેન શુષ્યદ્રદનહત્સરોજો હતપ્રભઃ | વિભું તમેવાનુધ્યાયન્ઞાશક્નોત્પ્રતિભાષિતુમ્‌ || ર! કૃચ્છ્ેણ સંસ્તભ્ય શુચઃપાણિનાડડમૃજ્ય નેત્રયોઃ । પરોક્ષેણ ”સમુન્નદ્પ્રણયૌત્કણ્ઠ્યકાતરઃ | ૩ સખ્ય મૈત્રી સૌહૃદં ચ સારથ્યાદિષુ સંસ્મરન્‌ ! નૃપમગ્રજમિત્યાહ બાષ્પગદ્ગદયા ગિરા 1૪॥ સૂતજી કહે છે - ભગવાન શ્રીકૃષ્ણના પ્રિય સખા અર્જુન એક તો પહેલેથી જ શ્રીકૃષ્ણના વિરહથી કૃશ થયેલા હતા; વળી રાજા યુધિષ્ઠિરે તેમની વિષાદગ્રસ્ત મુદ્રા જોઈને એ અંગે ધણ પ્રકારની આશંકાઓ કરતાં અનેક પ્રશ્નો પૂછયા. (૧) શોકને લીધે અર્જુનનું મુખ અને કદયકમળ શોષાઈ ગયાં હતાં, ચહેરો ફિક્કો પડી ગયો હતો. તેઓ ભગવાન શ્રીકૃષ્ણના ધ્યાનમાં એવા ડૂબેલા હતા કે મોટાભાઈના પ્રશ્નોના ઉત્તર આપી શક્યા નહીં. (૨) શ્રીકૃષ્ણની આંખોથી અળગા થઈ જવાને કારણે વધેલી પ્રેમજન્ય ઉત્કંઠાથી તે વ્યાકુળ થઈ ગયા હતા. રથ હાંકવો,કરવા જવું વગેરે સમથે ભગવાને તેમની સાથે મિત્રતા, અભિન્નકદયતા અને પ્રેમપૂર્લ જે વ્યવહાર ક સ્મરભ્ર થઈ રહ્યું હતું. મહામુશ્કેલીથી તેમ ખાળ્યો, હાથથી આંખોનાં આંસુ લૂછયાં અને પછી રંધાયેલા કંઠે મોટાભાઈ યુધિષ્ઠિરને કહ્યું. (૩-૪) ૧, પ્રા. પા. - સ્દન્ત | રે. પ્રા. પા. - મર્વોન 1 3. પ્રા. પા. - બાલનૃદ્ધકાન; એ પછી પ્રાચીન પ્રતમાં આ શ્લોકારય વધાર શ્યાતિથિભૃત્યાંથ ગર્ભિલ્યાતુરકન્યકાઃ ” ૪. પ્રા. પા. - કૃતં વા થદ્‌ | પ. પ્રા. પા. - પારીલિતોપાખ્યાને યુપિષ્ઠિરારિષ્દર્થન 8-૧ ચતુત! ૬. પ્રા. પા. - ન શશાકાસ્ય ગદિતુમ્‌! 9. પ્રા. પા. 115521 [નદ્ન! 102 શ્રીમદભાગવત [અ૦૫૫ અર્જુન ઉશાચદ વગ્ચિતોડહં મહારાજ હરિણા બન્ધુરૂપિણા ! યેન મેડપહૃતં તેજો દેવવિસ્માપનં મહત્‌ 1૫॥ યસ્ય ક્ષણવિયોગેન લોકો હ્યાપ્રિયદર્શનઃ | ઉક્થેન રહિતો હ્યોષ મૃતકઃ પ્રોચ્યતે યથા || ૬॥। યત્સંશ્રયાદ્‌ કુપદગેહમુપાગતાનાં રાજ્ઞાં સ્વયંવરમુખે સ્મરદુર્મદાનામ્‌ તેજો હતં ખલુ મયાડભિહતશ્ચ મત્સ્યઃ સજ્જીકૃતેન ધનુષાડધિગતા૨ ચ કૃષ્ણા ॥ ૭ યત્સંનિધાવહમુ ખાણ્ડવમગ્નયેડદા- મિન્દ્રં ચ સામરગણં તરસા વિજિત્ય | લબ્ધા સભા મયકૃતાતકુતશિલ્પમાયા દિગ્ભ્યોડહરન્રુપતયો બલિમધ્વરે તે 1 ૮॥। ત્તેજસા નૃપશિરોડડદ્રિમહન્મખાર્થે આર્યોડનુજસ્તવ ગજાયુતસત્ત્વવીર્યઃ | તેનાહતાઃ પ્રમથનાથમખાય ભૂપા યન્મોચિતાસ્તદનયન્‌ બલિમધ્વરે તે 1 ૯॥ પત્નયાસ્તવાધિમખક્લૃપ્તમહાભિષેક- શ્લાઘિષ્ઠચારુકબરં કિતવૈઃ સભાયામ્‌ | સ્પૃષ્ટું વિકીર્ય પદયોઃ પતિતાશ્રુમુખ્યા યસ્તત્સ્ત્રિયોડકૃત હતેશવિમુક્તકેશાઃ ॥ ૧૦॥ યો નો જુગોપ વનમેત્ય દુરન્તકૃચ્છાદ્‌ દુર્વાસસોડરિવિહિતાદયુતાગ્રભુગ્‌ યઃ। શાકાન્નશિષ્ટમુપયુજ્ય યતસ્તિલોકીં તૃપ્તામમંસ્ત સલિલે વિનિમગ્નસઠ્દઃ* ।। ૧૧॥। અર્જુન બોલ્યા - હે મહારાજ! મારા મામાના દીકરાનું અથવા અત્યંત ઘનિષ્ઠ મિત્રનું રૂપ ધરીને શ્રીકૃખો મને છેતર્યો છે. મારા જે પરાક્રમથી મોટા મોટા દેવતાઓ પણ આશ્ચર્યચકિત થતા હતા તેને શ્રીકૃષ્ણે મારી પાસેથી છીનવી લીધું છે.[(૫) જેમ આ શરીર પ્રાણરહિત થવાથી મૃતક કહેવાય છે તે જ રીતે શ્રીકૃષ્ણ ન રહેવાથી આ સંસાર મૃતપ્રાય લાગે છે. (એ હરિથી વંચિત થઈ ગયો.) (૬) જે કૃષ્ણના આશ્રયથી, દ્ુપદના ધેર દ્રૌપદી-સ્વયંવરમાં આવેલા કામોન્મત્ત રાજાઓનું તેજ મેં હરી લીધું હતું, ધનુષ્ષ પર બાણ ચઢાવીને મત્સ્યવેધ કર્યો હતો અને એ રીતે દ્રૌપદીને મેળવી હતી. (તે કૃષ્ણથી હું વંચિત થઈ ગયો.) (૭) જેમની સંનિધિ-માત્રથી મેં સમસ્ત દેવતાઓ સહિત ઇન્દ્રને પોતાના બળથી જીતીને અગ્નિદેવને તેમની તૃપ્તિ માટે ખાંડવવનનું દાન કર્યું હતું અને મય દાનવે નિર્માણ કરેલી અલૌકિક કલાકૌશલયુક્ત માયામયી સભા મેળવી હતી અને તમારા યજ્માં બધી બાજુએથી આવીને રાજાઓએ અનેકવિધ ભેટો આપી હતી. (તે શ્રીકૃષ્ણથી હું વંચિત થઈ ગયો.) (૮) જે શ્રીકૃષ્ણના તેજથી દસ હજાર હાથીઓના શક્તિબળથી સંપન્ન તમારા નાનાભાઈ ભીમસેને રાજાઓના માથા પર પગ મૂકનારા અભિમાની જરાસંધનો વધ કર્યો. એ પછી તે જ ભગવાને તે ઘણાબધા રાજાઓને મુક્ત કર્યા, કે જેમને મહાભૈરવ યજ્ઞમાં બલિ ચઢાવવા માટે જરાસંધે બંદી બનાવી રાખ્યા હતા. તે બધા રાજાઓએ તમારા યજ્ઞમાં અનેકવિધ ઉપહારો આપ્યા હતા. (તે શ્રીકૃષ્ણથી હું વંચિત થઈ ગયો.) (૯) રાજસૂષયશના મહાઅભિષેકથી પવિત્ર થયેલા મહારાણી દ્રૌપદીના સુન્દર કેશને દુરોએ ભરી સભામાં સ્પર્શવાનું સાહસ કર્યું. તે કેશને વિખેરીનેઃ શ્રીકૃષ્ણને નમન કરતાં ચરણોપર પડ્યા ત્યારે દ્રૌપદીના આવા ઘોર અપમાનનો બદલો લેવાની જે શ્રીકૃષ્છે પ્રતિશા કરીને તે ધૂર્તોની સ્ત્રીઓની એવી દશા કરીકે તેઓ વિધવા થતાં કેશવિહોણી થઈ ગઈ!! (તે શ્રીકૃષ્ટરથી હું વંચિત થઈ ગયો છું.) (૧૦) વનવાસ વખતે આપણ્રા વેરી દુર્યોધનના પડ્યંત્રથી, દસ હજાર શિષ્યોને સાથે બેસાડીને ભોજન કરનારા મહર્ષિ દુર્વાસાએ આપણને દુસ્તર સંકટમાં નાખ્યા હતા તે સમયે તેમણે દ્રૌપદીના પાત્રમાં વધેલા શાકના એક પાંદડાનો જ ભોગ કરીને આપણું રક્ષણ કર્યું હતું. તેમણે એમ કર્યું ત્યારે જ, નદીમાં સ્નાન કરતા મુનિગણને એવી પ્રતીતિ થઈ કે જાણે એમની તો વાત જ છોડો સમસ્ત ત્રિલોક ૧. પ્રાચીન પ્રતમાં નથી. ૨. પ્રા. પા. - પનુષા વિજિતા 1 ૩. પ્રાચીન પ્રતમાં ‘યતેજસા’થી માંડીને ‘બલિમષ્વરે તે’ સુપીનો એક, શ્લોક નથી. ૪. પ્રા. પા. - નગાત્રઃ । [15521 અવ ૧૫] પહેલો સ્કન્ધ 103 યત્તેજસાડથ ભગવાન્યાંષે શૂલપાણિ- ર્વિસ્માપિતઃ સગિરિજોડસમદાન્નિજ મે’ | અન્યેડપિ ચાહમમુનૈવ કલેવરેણ પ્રાપ્તો મહેન્દ્રભવને મહદાસનાર્ધમ્‌ । ૧૨ | તત્રેવ મે વિહરતો ભુજદણ્યુગ્મં ગાણ્ડીવલક્ષણમરાતિવધાય સેન્દ્રાઃ શ્રિતા યદનુભાવિતમાજમીઢ તેનાહમદ મુષિતઃ પુરુષેણ ભૂમ્ના 1 ૧૩।। દેવાઃ । યદ્બાન્ધવઃ કુરુબલાબ્ધિમનન્તપાર- મેકો રથેન તતરેડહમતાર્યસત્ત્વમ્‌ | પ્રત્યાહતં બહુચે ધનં ચ મયા પરેષાં તેજાસ્પદં માંણિમયં ચ હતં શિરોભ્યઃ ૧૪॥ યો ભીષ્મકર્ણગુરુશલ્યચમૃષ્વદભ્ર- રાજન્યવર્યરથમણ્ડલમણ્તાસુ 1 અગ્રેચરો મમ વિભો રથયૂથપાના- માયુર્મનાંસિ ચ દેશા સહ ઓજ” આરચ્ઈત્‌ ॥ ૧૫॥ યદ્દોષ્યુ મા પ્રણિહિત ગુરુભીષ્મકર્ણ- નપ્તૃત્રિગર્તશલસૈન્ધવબાહ્ધિકાધેઃ ! અસ્રાણ્યમોઘર્મહિમાનિ નિરૂપિતાનિ હૃષ્ત થઈ ગયું છે.” (એવા શ્રી કૃષ્ણથી હું આજે વંચિત થઈ ગયો.) (૧૧) તેમના પ્રતાપથી મેં યુદ્ધમાં પાર્વતી સહિત. ભગવાન થંકરને વિસ્મયમાં નાખ્યા તથા તેમલે મને પોતાનું યાશુપત-અસ્ આપ્યું; આ સિવાય બીજી વાત એ છે કે તેમની કૃપાથી હું આ શરીરે સ્વર્ગમાં ગયો અને દેવરાજ ઇન્દ્રની સભામાં એમના બરાબર અડધા આસન પર બેસવાનું સમ્માન મેંમેવવ્યું. (૧૨) હુંસ્વર્ગમાં જ થોડા દિવસો રોકાઈ ગયો ત્યારે ઇન્દ્ર સહિત સમસ્ત દેવતાઓએ નિવાત-કવચ વગેરે દૈત્યોને મારવા માટેમારી આજ ગાંડીવધારીભુજાઓનો આશ્રય લીધો. મહારાજ! આ બધું જેમની મહાન કૃપાનું ફળ હતું તે જ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણે મને આજે છેતર્વા છે! (૧૩) હે મહારાજ! શ્રીકૃષ્ણ આપણા બંધુ અને મિત્ર હોવાને કારણે ભીષ્મ-દ્રોબ્ર વગેરે અજેય મહા-મત્સ્યોથી ભરેલા અપાર સમુદ્ર જેવી દુસ્તર કૌરવ-સેનાને રય પર સવાર થઈને મેં એક્લાએ તેને પાર કરી લીધી હતી. તેમની જ સહાયથી મેં શત્રુઓ પાસેથી રાજા વિરાટનું બધું ગોધન તો પાછું મેળવી જ લીધું હતું, પણ એ સાથે તે શત્રુઓનાં માથાંઓ પરથી ચમકતા મણિમય મુગટ અને અંગો પરના અલંકારો સુધ્ધાં છીનવી લીધા હતા. (૧૪) મોટાભાઈ! કૌરવોની સેના ભીષ્મ, કર્લ, દ્રોલ, શલ્ય તથા અન્ય મોટા-મોટા રાજાઓ અને કૃત્રિયવારોના રયોથી શોભાયમાન હતી, તે સેના સામે મારી આગળ-આગળ ચાલીને શ્રીકૃષ્ણ પોતાની દણથી જ તે મહારથી યૂથયપતિઓનાં આયુષ્ય હરી લેતા હતા, મન ચોરી લેતા હતા, તેમના શારીરિક માનસિક બળ નષ્ટ કરી દેતા હતા. (૧૫) મોટાભાઈ! શ્રીકૃષ્મના ભુજદંડોની છત્રછાયાના પ્રભાવથી દ્રોળાચાર્ય, ભીષ્મ, ક્શ, ભૂરિશ્રવા,સુશર્મા, શલ્ય, બાહ્લિક વગેરે વીરોએ મારા યર ચલાવેલા તેમના અમોઘ અને અચૂક શસ્ત્રો એ રીતે મનેસ્પર્શીન શક્યાં જે રીતે હિરલ્યકશિપુ વગેરે દૈત્યોનઃ અસ્ત્ર- નો પસ્પૃશુર્યુહરિદાસમિવાસુરાણિ | ૧૬) શસ્ત્રો ભગવદ્ભક્ત પ્રહલ્લાદજીને ન સ્પર્શ શક્યાં. (૧૬) ૧, મરા. પા. - ત્ડસવરે દદન્મે । ૨. પ્રા. પા. - પુરુ! ૩. પ્રા. પા. - ૫૦! ૪. પ્રા. પા. - સહ ઉજજહાર |

  • એક વાર ચજા દુર્યોધને મહર્ષિ દુર્ભસાની યલ્ી શેવા કરી. તેથી પ્રસન્ન થઈને મુનિએ દુર્યાધનને વરદાન માગવા કલું. પિના શાપથી પાંડવોનો નાશ કરવાની સારી તક છે એવું વિચારીને દુર્યાધને મુનિને કહયું -. ‘હે બ્રહ્ન! અમારા કુળમાં યુપિષ્ડિર મુષ્ય છે, તમે પોતાના દસ હજાર શિષ્યો સહિત તેમનું આતિથ્ય સ્વીકારો; પરંતુ ત્યાં તમારે એ સમયે જવું કે જ્યારે દ્રોપદીએ ભોજન કરી લોધુ હોય, કે જેથી તેને ભુખની પીડા વેઠવી ન પડે દરૌધદી પાણે સૂર્ય આપેલું એવું અકષધપાત્ર હતું ) જેમાં રંધેલું અન્ન દ્રોપદી ભોજન કરો લે તે પહેલાં ખૂટતું ન હતું, પરંતુ. તે ભોજન કરી લે તે પછી તે સમાપ્ત ઘઈ જતું હતું. દર્વાસાજી દુર્યોધનના કલા મુજબ ઢોપદીએ ભોજન કરી તીધું હતું ત્યાર મયા પોતાના શિષ્યમંડળ સાથે પહોંચ્યા અને ધર્મરાજને કહ્યું - ‘અષે નદીએ સ્નાન કરવા જઈએ છીએ, તમે અમારા માટે ભોજન તૈયાર રાખજો.’ તેથો દ્રૌપદીને ભારે ચિંતા થઈ અને તેણે આતિ આર્ત થઈને આર્તબંધુ ભગવાન શ્રીકૃષ્ણનું શરણું લાંધું. ભગવાન તરત જ પોતાનું વિલાસભવન છોડોને દ્રૌપદીની ઝુંપડી પર આવ્યા અને તેને કલુ - ‘ફૃષ્લા! આજે બહુ ભૂખ લાગી છે, કંઈક ખાવાનું આપ.’ દ્રૌપદી ભગવાનની આ અનુપમ દયાથી ગદગદ થઈ અને બોલી - ‘હે પ્રભુ! મારું મોટું ભાગ્ધ છે 3 આજે વિશ્વંભરે મારી પાસે ભોજન માગ્યું; પરંતુ શું કરું? અત્યારે તો ફૂટીરમાં કંઈ પ્ર ન્થી.’ ભગવાને કલું - ‘વારુ પેલું પાત્ર તો લાવ, એમાં થોડું હશે જ.’ દ્રોપદી અક્ષયપાત્ર લઈ આવી, તેમાં ક્યાંક શાકનો એ) કલર મૉટેલો હતો. વિશ્વાત્મા શ્રીહરિએ તેનો ભોગ લગાવીને ત્રિલોકને તૃષ્ત કરી દીધું. પછી ભૌમસેનને કું કે મુનિમંડને ભોજન માટે બોલાવી લાવ. પરંતુ તે મુનિઓ તો પહેલાંથી તૃપ્ત થઈને ભાગી ગયા હતા. (મહાભારત) 104 શ્રીમદભાગવત [અ૦૧૫ સૌત્યે વૃતઃ કુમતિનાડડત્મદ ઈશ્વરો મે યત્પાદપદ્મમભવાય ભજત્તિ ભવ્યાઃ | માં શ્રાન્તવાહમરયો રથિનો ભુવિષ્ઠ ન પ્રાહરન્‌ યદનુભાવનિરસ્તચિત્તાઃ | ૧૭॥। ૧નર્માણ્યુદારરુચિરસ્મિતશોભિતાનિ હે પાર્થ હેડર્જુન સખે કુરુનન્દનેતિ | સગ્જલ્પિતાનિ નરદેવ હદિસ્પૃશાનિ સ્મર્તુલુંઠન્તિ હૃદયં મમ માધવસ્ય | ૧૮! શય્યાસનાટનવિકત્થનભોજનાદિ- ઠા પ્વૈક્યાદ્યસ્ય ત્દતવાનિતિ વિપ્રલબ્ધઃ । સખ્યુઃ સખેવ પિતૃવત્તનયસ્ય સર્વ સેહે મહાન્મહિતયા કુમતેરથં મે ॥૧૯॥ સોડહં નૃપેન્દ્ર રહિતઃ પુરુષોત્તમેન સખ્યા પ્રિયેણ સુહૃદા હૃદયેન શૂન્યઃ | અધ્વન્યુરુકમપરિગ્રહમજ્ર રક્ષન્‌ ગોપૈરસદ્ધિરબલેવ વિનિર્જિતોડસ્મિ ॥ ૨૦॥ તદ્વે ધનુસ્ત ઇષવઃ સ રથો હયાસ્તે સોડહં રથી નૃપતયો યત આનમત્તિ | સર્વ ક્ષણેન તદભૂદસદીશરિક્તં ભસ્મન્‌ હુતં કુહકરાદ્ધમિવોપ્તમૃષ્યામ્‌ | ૨૧।। રાજંસ્ત્વયાભિપૃષ્ટાનાં સુહદાં નઃ સુહત્પુરે । વિપ્રશાપવિમૂઢાનાં નિથ્નતાં મુષ્ટિભિર્મિથઃ ॥ ર૨ ॥। વારુણી મદિરાં પીત્વા મદોન્મથિતચેતસામ્‌ | અજાનતામિવાન્યોન્યં ચતુઃપગ્ચાવશેષિતાઃ || ર૩।। પ્રાયેણૈતદ્‌ ભગવત ઈશ્વરસ્ય વિચેષ્ટિતમ્‌ ! મિથોનિધનન્તિ ભૂતાનિ ભાવયત્તિચ યન્મિથઃ || ર૪॥ (શ્રીકૃષ્હના વિરહમાં ડૂબેલા અર્જુન કહે છે કે -) અરે… રે. હું કેટલો દૂર્બુદ્ધિનો રહ્યો કે પોતાની જાતને પણ આપી દેનારા ભગવાન શ્રીકૃષ્ણને મેં મારા સારથિ બનાવી દીધા કે જે ભગવાનના ચરણકમળનું સેવન મુક્તિની ઇચ્છા રાખતા શ્રેષ્ઠ મહાપુરુષો કરે છે. મોટાભાઈ! રણભૂમિમાં મોટા મોટા શત્રુઓ જે રથપર હથિયાર ઉગામીને બેઠેલા હતા અને મારા ધોડા થાકી જવાથી હું તેમની સામે જ રથ પરથી ઊતરીને જમીન પર ઊભો હતો ત્યારે પણ તેઓ મારા પર પ્રહાર ન કરી શકયા કારણ કે ભગવાને તેમની બુદ્ધિ હરી લીધી હતી. (૧૭) હે મહારાજ! માધવનાં ઉન્મુક્ત-મધુર સ્મિતયુક્ત, વિનોદપૂર્ણ અને કદયસ્પર્શી વચનો તથા તેમનું મને “પાર્થ, અર્જુન, સખા, કુરુનંદન’ વગેરે કહીને સંબોધવાનું મને યાદ આવતાં મારું હદય વલોવાઈ રહ્યું છે. (કારણ કે તેઓ આપણ્યા સર્વસ્વ હતા. તેમનું આપણી વચ્ચે મારા કદયને વીંધી રહ્યું છે.) (૧૮) સૂવું, બેસવું, ફરવું અને તેમની સાથે સાહજિક વાતો કરવી, ભોજન વગેરેમાં અમે ઘલું કરીને એકબીજાની સાથે જ રહેતા હતા. કોઈ-કોઈ દિવસે. હું તેમને વ્યંગ્યમાં કહી બેસતો - “મિત્ર! તમે તો મોટા સત્યવાદી છોને! ત્યારે પણ તે મહાપુરુષે પોતાની મહાનતાને કારણે, જેમ મિત્ર પોતાના મિત્રનો અને પિતા પોતાના પુત્રનો અપરાધ સહી લે છે તે જ રીતે મુજ દુર્બુદ્ધિના અપરાધો સહી લીધા હતા. (૧૯) હે મહારાજ! જેઓ મારા સખા, પ્રિય મિત્ર
  • નહીં, નહીં, મારું હદય જ હતા તે પુરુષોત્તમ ભગવાનથી હું. વંચિત થઈ ગયો છું. ભગવાનની પત્નીઓને દ્વારકામાંથી પોતાની સાથે લાવી રહ્યો હતો, પરંતુ માર્ગમાં દુષ્ટ ગોવાળોએ મને એક અબળાની જેમ હરાવી દીધો અને હું તેમનું રક્ષણ કરી. શક્યો નહીં. (૨૦) તે જ મારું ગાંડીવ ધનુષ્ય છે, તે જ બાણો છે, તે જ રથ છે, તે જ ઘોડા છે અને તે જ હું રથી અર્જુન છું, જેની આગળ મોટા-મોટા રાજાઓ માથું નમાવતા રહેતા હતા- શ્રીકૃષ્ણ વિના આ બધું એક જ ક્ષણમાં નહિવત્‌ અને સારશૂન્ય થઈ ગયું, બરાબર એવી જ રીતે કે જેમ ભસ્મમાં આપેલી આઠુતિ, કપટપૂર્ણ સેવા અને ઊસર ભૂમિમાં વાવેલું. બીજ વ્યર્થ જાય છે. (૨૧) હેરાજન્‌!તમેદ્વારકાવાસી પોતાના જે સુકદૂ-સંબંધીઓની વાત પૂછી છે તેઓ બ્રાહ્મણોના શાપને લીધે મોહગ્રસ્ત થયા, વારુભ્રી મદિરાના પાનથી મદોન્મત્ત થઈને, અપરિચિતો હોય તેમ અંદરોઅંદર જ એકબીજા સાથે બાખડી બેઠા અને મુક્કાઓથી મારામારી કરીને તમામે-તમામ નાશ પામ્યા છે. તેમાંના માત્ર ચાર-પાંચ જ બચ્યા છે. (૨૨-૨૩) વાસ્તવમાં સર્વશક્તિમાન ભગવાનની જ આ લીલા છે કે સંસારનાં પ્રાણીઓ પરસ્પર એકબીજાનું પાલનપોષણ પણ કરે છે અને ૧. પ્રા. પા. - કર્માન! અ૦૧૫] પહેલો સ્કન્ધ 105 જલૌકસાં જલે યદ્રન્મહાન્તોડદન્ત્યણીયસઃ । દુર્બલાન્બલિનો રાજન્મહાન્તો બલિનો મિથઃ ॥ ર૫॥ એવં બલિષ્ટેર્યદુભિર્મહદ્રિરિતસન્‌ વિભુઃ । યદૂન્યદુભિરન્યોન્યં ભૂભારાન્‌સગ્જહાર હ ॥ ર૬॥| દેશકાલાર્થયુક્તાનિ હત્તાપોપશમાનિ ચ । હરન્તિ સ્મરતશ્રિત્ત ગોવિન્દાર્ભિહિતાનિ મે ॥ ર૭॥ સૂત 6૧૪ એવં ચિન્તયતો જિષ્ણોઃ કૃષ્ણપાદસરોરુહમ્‌ । સૌહાર્દેનાતિગાઢેન શાન્તાડડસીદ્વિમલા મતિઃ ॥ ૨૮॥ વાસુદેવાડડ્યનુધ્યાનપરિબૃંહિતરંહસા । ભક્ત્યાનિર્મથિતાશેષકષાયધિષણોડર્જુનઃ || ૨૯॥ ગીતં ભગયતા જ્ઞાનં યત્તત્‌ સડગ્રામમૂર્ધનિ | કાલકર્મતમોરુદ્ધં પુનરધ્યગમદ્‌ વિભુઃ 1 ૩૦॥ વિશોકો બ્રહ્મસમ્પત્ત્યા સગ્છિન્રહ્વેતસંશયઃ । લીનપ્રકૃતિનેર્ગુણ્યાદલિક્નત્વાદસમ્ભવઃ 11૩૧॥ નિશમ્ય ભગવન્માર્ગ સંસ્થાં યદુકુલસ્ય ચ । સ્વઃપથાય મર્તિ ચક્રે નિભૃતાત્મા યુધિષ્ઠિરઃ |! ૩૨।! પૃથાપ્યનુશ્રુત્ય ધનગ્જયોદિતં નાશં યદૂનાં ભગવદ્‌ગતિં ચ તામ્‌ ! એકાન્તભક્ત્યા ભગવત્યધોક્ષજે નિવેશિતાત્મોપરરામ સંસૃતેઃ |! ૩૩1! પયયાહરદ્‌ભુવો ભારં તાં તનું વિજહાવજઃ । કણ્ટકં કણ્ટકેનેવ દ્રયં ચાપીશિતુઃ સમમ્‌ 1 ૩૪! યથા મત્સ્યાદિરૂપાણિ ધત્તે જહ્યાદ્‌ યથા નટઃ । ભૂભારઃ ક્ષપિતો યેન જહ તચ્ચ કલેવરમ્‌ ।। ૩૫॥। એક્બીજાને મારી પણ નાખે છે. (ર૪) હે સા રીતે જળચરોમાં મોટાં પ્રાણીઓ નાનાંને,બળવાનો દુર્બળોને તેમજ મોટાં અને બળવાન પણ પરસ્પર એકબીજાને ભરખી જાય છે. તેવી જ રીતે અતિશ્રય બળવાન અને મોટા યદુવર્શીઓ વડે ભગવાનેબીજા રાજાઓનોસંહાર કરાવ્યો. ત્યારબાદ યદુવંશીઓ વડે જ એકથી બીજા યદુવંશીનો નાથ કરાવીને સંપૂર્ણપણે પૃથ્વીનો ભાર ઉતાર્યો. (૨૫-૨૬) ભગવાન શ્રીકૃષ્થે મને જે ઉપદેશો આપ્યા હતા તે દેશ, કાળ અને પ્રયોજનને અનુરૂપ તથા હૃદયતા તાપને શાંત કરનારા હતા; સ્મરણમાં આવતાં જ તે માચ ચિત્તને હરી લે છે. (૨૭) સૂતજી કહે છે - આ પ્રમાલે પ્રગાઢ મેમથી ભગવાન શ્રીકૃષ્ણનાં ચરણકમળોનું ચિંતન કરતાં કરતાં અર્જુનની ચિત્તવૃસતિ અવ્યંત નિર્મળ અને પ્રકાંત થઈ ગઈ. (ર૮) તેમની પ્રેમપૂર્ક ભક્તિ ભગવાન શ્રીકૃષ્ણનાં ચરણકમળોના અહર્નિશ ચિંતનથી અત્યંત વધી ગઈ. ભક્તિના વેગે તેમના ઠૃદયનું મંથન કરીને તેમાંથી તમામ વિકારોને બહાર કાઢયા. (૨૯) યુદ્ધના આરંભે તેમને ભગવાને ઉપદેશેલું ગીતાજ્ઞાન ફરી સાંભરી આવ્યું, કે જેનું કાળ-વ્યવધાન અને કર્મવિસ્તારને કારણે પ્રમાદને લીધે થોડાક દિવસો માટે વિસ્મરણ થયું હતું. (૩૦) બ્રહ્મજ્ઞાની પ્રાપ્તિથી માયાનું આવરલ્ તૂટ્યું અને (અર્જુનને) ગુણાતીત અવસ્થા પ્રાપ્ત થઈ, ઠ્વૈતના સંશયનું નિવારણ થયું, સૂક્મ શરીરનો ભંગ થયો અને તેઓ શોકમાંથી તથા જન્મ-મૃત્યુના ચક્કરમાંથી સર્વથા મુક્ત થઈ ગયા. (૩૧) ભગવાનના સ્વધામ-ગમનનો અને યદુવંશના સંહારનો કૃત્તાંત સાંભળીને નિશ્ચલમતિના યુધિષ્રે સ્વર્ગારોહબ્રનો નિશ્ચય કર્યો, (૩૨) કુન્તીએ પણ અર્જુનના મુખેથી યદુવંશીઓતા નાશની અને ભગવાનન! સ્વધામગમનના વાત સાંભળીને અનન્ય ભક્તિપૂર્વક પોતાનું હૃદય ભગવાન શ્રીકૃષ્ણમાં જોડ્યું અને જન્મ-મૃત્યુરૂપી આ સંસાર તરફથી પોતાનું મોં હંમેશ માટે ફેરવી લીધું. (૩૩) ભગવાન શ્રીકૃખો લોકદષ્ટિએ જે યાદવશરીર થકી પૃથ્વીનો ભાર ઉતાર્યો તેનો એ જ રીતે પરિત્યાગ કર્યો કે જેમ કોઈ કાંટા થકી કાંટો કાઢીને પછી તે બંનેને ફંકી દે. ભગવાનની દૃષ્ટિએ બંનેય સમાન હતાં, (૩૪) જેમ તેઓ નટ (અભિનેતા)ની જેમ મત્સ્યાદિ, રૂપ ધારણ કરે છે અને પછી તેમને ત્યજી દે છે, તેવી જ રીતે તેમણે જે યાદવશરીરથી પૃથ્વીનો ભાર દૂર કર્યો તે (શરીર)નો. ૧. મ્રા્થીન પ્રતમાં “યયાહસહુવો ભાર’ષી માંડીને ‘જહો તચ્ય કલેવરમ્‌ 0 સુપીના બે શ્લોક નથી; વિજયખજે પજ આ બંને શ્લોકો તથા એમના પૂર્વવર્તી શ્લોકને પણ માન્ય ગલ્યા નથી. ભગવાન શ્રીકૃષ્ણના દિજ્ ચિન્કવ સ્વરૂપભૂત શરીરનો ત્યાગ સંભવિત નથી, તેથી આ બે શ્લોકો ભક્તોએ પબ્ર માન્ય ગ્યા નર્થી. પ્રાચીન પ્રતમાં તે નથી, તેથી પલ આ જ સિદ્ધ થાય છે. 106 શ્રીમદભાગવત [અ૦૧૫ યદા મુકુન્દો ભગવાનિમાં મહીં જહી સ્વતન્વા શ્રવણીયસત્કથઃ | તદાહરેવાપ્રતિબુદ્ધચતસા- મધર્મહેતુ:૬ યુધિષ્ઠિરસ્તત્પરિસર્પણ બુધઃ૨ પુરે ચ રાષ્ટ્રે ચ ગૃહે તથાડડત્મનિ । લોભાનૃતજિહ્ાહિંસના- દ્ધર્મચક્નં ગમનાય પર્યધાત્‌ ૩૭॥ કલિરન્વવર્તત ॥૩૬॥ વિભાવ્ય સ્વરાટ્પૌત્રંવિનયિનમાત્મનઃ* સુસમં ગુણૈઃ તોયનીવ્યાઃ પતિં ભૂમેરભ્યાષિઞ્ચદ્ગજાહ્ે || ૩૮! મથુરાયાં તથા વજ શૂરસેનપર્તિ તતઃ ! પ્રાજાપત્યાં નિરૂપ્યેષ્ટિમગ્નીનપિબદીશ્વરઃ ॥ ૩૯॥ વિસૃજ્ય તત્ર તત્‌ સર્વ દુકૂલવલયાદિકમ્‌ નિર્મમો નિરહક્રારઃ સઝ્છિજ્ઞાશેષબન્ધનઃ ॥ ૪૦॥ વાચં જુહાવ મનસિ તત્ય્રાણ ઈતરે ચ તમ્‌ | મૃત્યાવપાનં સોત્સર્ગ તં પગ્ચત્વે હ્ાજોહવીત્‌ 1 ૪૧॥। ત્રિત્વેહુત્વાથ પગ્ચત્વં તચ્ચૈકત્વેડજુહોન્મુનિઃ । સર્વમાત્મન્યજુહવીદ્‌ બ્રહ્મણ્યાત્માનમવ્યયે ॥ ૪૨ ॥ ચીરવાસા નિરાહારો બદ્ધવાડ મુક્તમૂર્ધજઃ | દર્શયન્ષાત્મનો રૂપં જડોન્મત્તપિશાચવત્‌ |! ૪૩1! અનપેક્ષમાણો નિરગાદશૃણ્વન્બધિરો યથા ! ઉદીચીં પ્રવિવેશાશાં ગતપૂર્વા મહાત્મભિઃ | હૃદિ બ્રહ્મ પરં ધ્યાયન્નાવર્તેત યતો ગતઃ || ૪૪॥। સર્વે તમનુ નિર્જગ્મુર્ભાતરઃ* કૃતનિશ્ચયાઃ | કલિનાડધર્મમિત્રેણ દષ્ટ્વા સ્પૃષ્ટાઃપ્રજા ભુવિ ॥ ૪૫। પણ ત્યાગ કર્યો. (૩૫) જેમની મધુર લીલાઓ શ્રવણયોગ્ય છે તે ભગવાન શ્રીકૃષ્ો જ્યારે પોતાના મનુષ્ધવત્‌ શરીર વડે આ પૃથ્વીનો પરિત્યાગ કર્યો તે % દિવસે, વિચારહીન લોકોને અધર્મમાં ફસાવનારો કળિયુગ આવી પહોંચ્યો. (૩૬) મહારાજ યુમિષ્ઠિરથી કાભિયુગનો ફેલાવો છાનો ન રહ્યો. તેમણે જોયું - દેશ, નગર, ઘરોમાં અને પ્રાણીઓમાં લોભ, અસત્ય, છળ, હિંસા વગેરે અધર્મોની વૃદ્ધે થઈ છે (અને આવનારો સમય પોતાના માટે અનુકૂળ નર્થી એવું જાણીને) તેમણે મહાપ્રસ્થાનનો નિશ્ચય કર્યો. (૩૭) અને પોતાના પૌત્ર પરીક્ષિત કે જે ગુણ અને પુરુષાર્થમાં તેમના જેશ જ હતા તેમનો અખંડ ભૂમંડળમાં સમ્રાટ પદ પર હસ્તિનાપુરમાં અભિષેક કર્યો. (૩૮) મઘુરામાં શૂરસેનાધિપતિના રૂપમાં અનિરુદ્ધના પુત્ર વજનો અભિષેક કર્યો. અને તેમણે પ્રાજાપત્ય યજ્ઞ કરીને આહવનીય વગેરે અગ્નિઓને પોતાનામાં લીન કર્યાં. (અર્થાત્‌ ગૃહસ્થાશ્રમના ધર્મમાંથી મુક્ત થઈને તેમણે સંન્પાસ ગ્રહ કર્યા.) (૩૯) યુધિષ્ઠિરે પોતાનાં બધાં વસ્રાભૂષણ વગેરે ત્યાં જ ત્યજી દધાં તથા મમતા અને અહંકારથી રહિત થઈને સમસ્ત બંધન કાપી નાષ્યાં. (૪૦) તેમણે દઢ ભાવનાથી વાણીનું મનમાં હવન કર્યું, મનનું પ્રાલ્રમાં હવન કર્યું, પ્રાણનો અપાનમાં લય કર્યો. અપાનની કેયા પણ થંભી ગઈ, તેનો મૃત્યુમાં લય કર્યો અને મૃત્યુનો પાંચભૌતિક શરીરમાં લય કર્યો. અર્થાત્‌ શરીર સાથે તાદાત્મ્ય છૂટી ગયું તે પંચભૂતાત્મા શરીરનો ત્રિગુણમાં લય કર્યો અને ત્રિગુણનો પ્રકૃતિમાં લય કર્યો. પ્રકૃતિનો જીવમાં લ કર્યો અને છેવટે જીવનો સ્વસ્વરૂપ પરમાત્મામાં લય કર્યો. આ રીતે તેઓ બ્રાહ્મી સ્થિતિને પ્રાપ્ત થવા. (૪૨) આ પછી તેમણે શરીરે ચૌર-વસ્ ધારણ કર્યું, અન્નજળનો ત્યાગ કર્યો, મૌન ગ્રહણ કર્યું અને કેશ ખોલીને વિખેરી દીધા. તેઓ પોતાનું રૂપ એવું દેખાડવા લાગ્યા કે જાણે તેઓ જડ, ઉન્મત્ત અથવા પિશાચ હોય. (૪૩) પછી તેઓ કોઈનીય રાહ જોયા વિના તથા કોઈની વાત પર લક્ષ ન આપતાં બહેરાની જેમ ઘરમાંથી ચાલી નીકળ્યા. હદયમાં તે પરબ્રહ્મનું, કે જેને પ્રાપ્ત, કર્યા પછી ફરી પાછા આવવાનું થતું નથી - તેનું ધ્યાન કરતાં કરતાં તેમશે ઉત્તર દિશા તરફ પ્રયાશ કર્યુ, કે જે તરફ પૂર્વ મોટા-મોટા મહાત્મા પુરુષો ગયેલા છે. (૪૪). ભીમસેન, અર્જીન વગેરે યુષિષ્ઠિરના નાના ભાઈઓએ. પણ જોયું કે હવે પૃથ્વીમાં બધા લોકોને, અધર્મના સહાયક કાળિયુગે પ્રભાવિત કરી દીધા છે, તેથી તેઓ પણ શ્રીકૃષ્ણ- ચરણોની પ્રાપ્તિનો દઢ નિશ્ચય કરીને પોતાના મોટાભાઈની ૧. પ્રા. પા. - અબદ્રહેતુઃ! ૨. પ્રા. પ. - બુધો ગૃહે સરાષ્ટરે ચ પુરે તદ! ૩. પ્રા. પા. - વિનિષતમાત્મનઃ ? ૪. મા. પા. - નિર્જગ્યવરિતાઃ । અ૦૧૬] પહેલો સ્કન્ધ 107 તે સાધુકૃતસર્વાર્થા જ્ઞાત્વાડડત્યન્તિકમાત્મનઃ । મનસા ધારયામાસુર્વેકુષ્ઠચરણામ્બુજમ્‌ ।૪૬॥ તદ્વયાનોદ્રિક્તયા ભક્ત્યા વિશુદ્ધધિષણાઃ પરે ! તસ્મિન્‌ નારાયણપદે એકાન્તમતયો* ગતિમ્‌ | ૪૭।। અવાપુર્દુરવાપાં તે અસદ્ધિર્વિષયાત્મભિઃ । વિધૂતકલ્મષાસ્થાને વિરજેનાત્મનૈવ હિ 1૪૮॥ વિદુરોડપિ પરિત્યજ્યપ્રભાસે દેહમાત્મવાન્‌2 । કૃષ્ણાવેશેન તચ્યિત્તઃ પિતૃભિઃ સ્વક્ષયં યયૌ || ૪૯॥ દ્રૌપદી ચ તદાડડજ્ઞાય પતીનામનપેક્ષતામ્‌ | વાસુદેવે ભગવતિ હ્યોકાન્તમતિરાપ તમ્‌ ૫૦! યઃ શ્રદ્ધધૈતદ્‌ ભગવત્ત્રિયાણાં પાણ્ડોઃ સુતાનામિતિ સમ્પ્રયાણમ્‌ | શ્રૃણોત્યલં સ્વસ્ત્યયનં પવિત્ર લબ્ધ્વા હરી ભક્તિમુપૈતિ સિદ્ધિમ્‌ ।૫૧॥। પાછળ-પાછળ નીકળી પડ્યા. (૪૫) તેમશે જીવનના બધા જ લાભ સમ્યક્પણે પ્રાપ્ત કરી લીધા હતા; તેથી એવો નિશ્રય કરીને કે ભગવાન શ્રીકૃષ્ણનાં ચરણકમળ જ અમારા પરમ પુરુષાર્થ છે, તેમણે તે ચરણકમળને હૃદયમાં ધારણ કરી લીધા. (૪૬) પાંડવોના હૃદયમાં ભગવાન શ્રીકૃષ્ણનાં ચરણકમળના ધ્યાનથી ભક્તિભાવ ઊમટી આવ્યો, તેમની બુદ્ધિ એકદમ શુદ્ધ થઈને ભગવાન શ્રીકૃષ્ણના તે સર્વોત્કૃષ્ટ સ્વરૂપમાં અનન્ય ભાવથી સ્થિર થઈ ગઈ, કે જેમાં નિષ્યાપ પુરુષો જ સ્થિર થવા પામેછે. પરિજ્રામે તેમણે પોતાના વિશુદ્ધ અંતઃકરણથી સ્વયમેવ તે ગતિ પ્રાપ્ત કરી લીધી, કે જે વિષયાસક્ત દુષ્ટ મનુષ્યોને ક્યારેય પ્રાપ્ત થતી નથી. (૪૭-૪૮) સંયમી તથા શ્રીકૃષ્ણના પ્રેમાવેશમાં મુગ્ધ ભગવન્મય વિદુરજીએ પણ પોતાના શરીરનો પ્રભાસક્ષેત્રમાં ત્યાગ કર્યો, તે સમયે તેમને લેવા આવેલા પિતૃઓની સાથે તેઓ પોતાના લોક (ષમલોક)માં સિધાવી ગયા. (૪૯) દ્રૌપદીએ જોયું કે હવે પાંડવો નિરપેક્ષ થઈ ગયા છે, ત્યારે પણ અનન્ય પ્રેમથી ભગવાન શ્રીકૃષ્ણનું જ ચિંતન કરીને ભગવાનને પ્રાપ્ત થઈ ગયાં. (૫૦) ભગવાનનાપ્રિયભક્ત પાંડવોના મહાપ્રયાણની આ પરમ પવિત્ર અને માંગલ્યપૂર્ણ કથાને જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક સાંભળે છે તે નિશ્ચિતપણે ભગવાનની ભક્તિ અને મોક્ષ પામે છે. (૫૧) ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં પ્રથમસ્કન્ધે પાછ્ડવસ્વર્ગારોહણં નામ પગ્યદશોડધ્યાયઃ ॥ ૧૫।। પહેલા સ્કંધ-અંતર્ગત પાંડવસ્વર્ગારોહણ નામનો પંદરમો અધ્યાય સમાપ્ત.