ત્રીજો અધ્યાય ભગવાનના અવતારોનું વર્ણન ચૂત 6૧૨ જગૃહે પૌરુષં રૂપં ભગવાન્મહદાદિભિઃ | સમ્ભૂતં ષોડશકલમાદૌ લોકસિસક્ષયા | ૧।। યસ્યામ્ભસિ શયાનસ્ય યોગનિદ્રાં વિતન્વતઃ ! નાભિહદામ્બુજાદાસીદબ્રહ્મા વિશ્વસૃજાં પતિઃ ।। ૨॥ યસ્યાવયવસંસ્થાનૈઃ કલ્પિતો લોકવિસ્તરઃ । તદ્વૈ ભગવતો રૂપં વિશુદ્ધ સત્ત્વમૂર્જિતમ્ ॥ ૩।। પશ્યન્ત્યદો રૂપમદભ્રચક્ષુષા સહસપાદોરુભુજાનના,હુતમ્ ! સહસમૂર્ધશ્રવણાક્ષિનાસિકં સહસમૌલ્યમ્બરકુણ્ડલોલ્લસત્ ॥૪॥ શ્રીસૂતજી કહે છે - સૃષ્ટિના આરંભમાં ભગવાને લોકોના નિર્માણની ઇચ્છા કરી. ઇચ્છા થતાં જ તેમણે મહત્તત્ત્વાદિ સાધનો દ્વારા ઉત્પન્ન દશ ઇન્દ્રિયો, એક મન અને પાંચ ભૂત - આ સોળ કળાયુક્ત પુરુષરૂપ ધારણ કર્યું. (૧) તેઓ કારણ-જળમાં શયન કરતા હતા ત્યારે તેમણે યોગનિદ્રાનો વિસ્તાર કર્યો અને તેમના નાભિ- સરોવરમાંથી એક કમળ પ્રગટ થયું. અને તે કમળમાંથી મ્રજાપતિઓના અધિપતિ બ્રહ્માજી ઉત્પન્ન થયા. (૨) ભગવાનના તે વિરાટ રૂપના અંગ-પ્રત્પંગમાં જ સમસ્ત લોકોની ક્લ્યના કરવામાં આવી છે, તે ભગવાનનું વિશુદ્ધ સત્ત્વમય શ્રેષ્ઠ રૂપ ભગવાનનું સગુલ્રૂપ છે. (૩) આ વિરાટ બ્રહ્માંડરૂપમાં ભગવાનનું જે સગુશ્રૂપ છે, તત્વજ્ઞાનીઓ તેમાં પોતાની દિવ્ય દષ્ટિથી બ્રહ્મનું દર્શન કરે છે. ભગવાનનું તે રૂપ હજારો પગ, જાંઘો, ભુજાઓ અને મુખોને કારણે અત્યંત વિલક્ષણ છે; તેમાં હજારો મસ્તક, હજારો કાન, હજારો આંખો અને હજારો નાસિકાઓ ૧. મા. પા. - લીલાવતારાનુરતસ્તિયડનરસુરાદિયુ ! 50 શ્રીમદૂભાગવત_ [અ૦૩ એતજન્નાનાવતારાણાં નિધાનં બીજમવ્યયમ્ | યસ્યાંશાંશેન સૃજ્યન્તે દેવતિર્યફનરાદયઃ ॥૫॥ સ એવ પ્રથમં દેવઃ કૌમારં સર્ગમાસ્થિતઃ | ચચાર દુદ્ચરં બ્રહ્મા બ્રહ્મચર્યમખશ્ડિતમ્ || ૬।। દ્વિતીયં તુ ભવાયાસ્ય રસાતલગતાં મહીમ્ | ઉદ્ધરિષ્યજ્રુપાદત્ત યજ્ઞેશઃ સૌકરં વપુઃ ૭॥ તૃતીયમૃષિસર્ગ ચ દેવર્ષિત્વમુપેત્ય સઃ તન્ત્રં સાત્વતમાચષ્ટ નૈષ્કર્મ્ય કર્મણાં યતઃ || ૮॥ તુર્યે ધર્મકલાસર્ગે નરનારાયણાવૃષી | ભૂત્વાડડત્મોપશમોપેતમકરોદ્ દુશ્ચરં તપઃ | ૯॥ પગઞ્ચમઃકપિલો નામ સિદ્ધેશઃ કાલવિપ્લુતમ્ । પ્રોવાચાસુરથે સાડખ્ય તત્ત્વગ્રામવિનિર્ણયમ્ ॥ ૧૦।॥ ષષ્ઠે અત્રેરપત્યત્વં વૃતઃ પ્રાપ્તોડનસૂયયા । આવ્વીક્ષિકીમલર્કાય પ્રહ્ધાદાદિભ્ય ઊચિવાન્ ॥ ૧૧॥। તતઃ સપ્તમ આકત્યાં રુચેર્યજ્ઞોડભ્યજાયત |! સયામાધૈઃ સુરગણૈરપાત્સ્વાયમ્ભુવાન્તરમ્ ॥ ૧૨ અષ્ટમે મેરુદેવ્યાં તુ નાભેર્જાત ઉરુક્રમઃ | દર્શયન્ વર્ત્મ ધીરાણાં સર્વાશ્રમનમસ્કૃતમ્ । ૧૩॥। ત્રષિભિર્યાચિતો ભેજે નવમં પાર્થિવં વપુઃ । દુગ્ધેમામોષધીર્વિપ્રાસ્તેનાયં સ ઉશત્તમઃ ।। ૧૪॥ રૂપં સ જગૃહે માત્સ્યં ચાક્ષુષોદધિસમ્પ્લવે નાવ્યારોપ્ય મહીમય્યામપાદ્વેવસ્વતં મનુમ્ । ૧૫॥ છે. હજારો મુગટ, વસો અને કુંડળ વગેરે આભૂષણોથી તે ઉલ્લસિત છે.૧ (૪) ભગવાનનું આ જ પુરુષ-રૂપ, જેને. નારાયણ કહે છે, અનેક અવતારોનો અક્ષય કોષ છે - એમાંથી જ બધા અવતાર પ્રગટ થાય છે. આ રૂપના નાનામાં નાના અંશથી દેવતા, પશુ-પક્ષી; મનુષ્ય વગેરે યોનિઓની સૃષ્ટિ બને છે. (૫) તે પ્રભુએ જ પહેલાં કૌમારસર્ગમાં સનક, સનંદન, સનાતન અને સનત્કુમાર - આ ચાર બ્રાહ્મણોના રૂપમાં અવતાર લીધો અને અત્યંત કઠોર અખંડ બ્રહ્મચર્યનું પાલન કર્યું, (૬) બીજી વાર, આ સંસારના કલ્યાણ માટે સમસ્ત યજ્ઞોના સ્વામી તે જ ભગવાને રસાતલમાં ગયેલી પૃથ્વીને બહાર કાઢવા માટે વરાહ-રૂપ લીધું. (૭) કપિઓની સૃષ્ટિમાં તેમણે દેવર્ષિ નારદના રૂપમાં ત્રીજો અવતાર લીધો અને સાત્વત તંત્રનો ઉપદેશ (જેને ‘નારદ-પાંચરાત્ર’ કહે છે.) કર્યો; એમાં કર્મો વડે કર્મબંધનમાંથી કેવી રીતે મુક્તિ મળે છે એનું વર્ણન છે. (૮) ધર્મપત્ની મૂર્તિના ગર્ભથી તેમણે નર-નારાયણ રૂપે ચોથો અવતાર લીધો. આ અવતારમાં તેમણે જ્રષિ બનીને મન અને ઇન્દ્રિયોનો સર્વથા સંયમ કરીને ઘણી કઠણ તપસ્યા કરી. (૯) પાંચમા અવતારમાં તેઓ સિદ્ધોના સ્વામી કપિલના રૂપમાં પ્રગટ થયા અને તત્તનિર્ણય કરનારા સાંખ્યશાસ્્ર, કે જે સમયપરિવર્તનને લીધે લુપ્ત થઈ ગયું હતું તેનો આસુરિ નામના બ્રાહ્મણને ઉપદેશ કર્યો. (૧૦) અનસુયાએ વરદાન માગવાથી છઠ્ઠા અવતારમાં તેઓ અત્રિ-પુત્ર દત્તાત્રેય થયા. આ અવતારમાં તેમણે અલર્ક, પ્રહ્લાદ વગેરેને બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ કર્યો. (૧૧) સાતમી વાર, રુચિ પ્રજાપતિની આકૃતિ નામની પત્નીથી તેમણે યશરૂપે અવતાર લીધો અને પોતાના પુત્ર યામ વગેરે. દેવતાઓ સાથે સ્વાયંભુવ મન્વન્તરનું રક્ષણ કર્યું, (૧૨) રાજા નાભિની પત્ની મેરુદેવીના ગર્ભથી ત્દષભદેવના રૂપમાં ભગવાને આઠમો અવતાર લીધો. આ રૂપમાં તેમણે પરમહંસોનો માર્ગ, કે જે બધા જ આશ્રમો માટે વંદનીય છે તે બતાવ્યો. (૧૩) શષિઓની પ્રાર્થનાથી તેઓ નવમી વાર, રાજા પૃથુરૂપે અવતીર્ણ થયા. હે શૌનકાદિ %%ષિઓ! આ અવતારમાં તેમશે પૃથ્વીમાંથી સમસ્ત ઔષધિઓનું દોહન કર્યું, તેથી આ અવતાર સૌ માટે ઘણો જ કલ્યાણકારી થયો. (૧૪) ચાક્રુષ મન્વન્તરના અંતે જ્યારે સઘળું ત્રિલોક સમુદ્રમાં ડૂબી રહ્યું હતું ત્યારે તેમણે મત્સ્યરૂપે દસમો અવતાર લીધો અને પૃથ્વીરૂપી નૌકા પર બેસાડીને આગલા મન્વન્તરના ૧. ભગવાનના ભક્તો તેમને ગમે ત્યાંથી પ્રણામ કરે, તેનો સ્વીકાર થાય છે અને સ્તુતિ કરે તો તે સ્તુતિ સાંભળે છે, નૈવેલ અર્પણ, કરે તેનો પણ સ્વીકાર થાય છે. પહેલો સ્કન્ધ કા અ૦૩] સુરાસુરાણામુદર્ધિં મથ્નતાં મન્દરાચલમ્ ! દધ્રે કમઠરૂપેણ પૃષ્ઠ એકાદશે વિભુઃ ૧૬! ધાન્વન્તરં દ્વાદશમં ત્રયોદશમમેવ ચ | અપાયયત્સુરાનન્યાન્મોહિન્યા મોહયન્સ્તરિયા | ૧૭॥ ચતુર્દશં નારસિંહં બિભ્રદૈત્યેન્દ્રમૂર્જિતમ્ । દદાર કરજૈર્વક્ષસ્યેરકાં કટકૃધથા || ૧૮॥। પગ્ચદશં વામનકં કૃત્વાગાદધ્વરં બલેઃ | પદત્રયં યાચમાનઃ પ્રત્યાદિત્સુસ્ત્રિવિષ્ટપમ્ ।। ૧૯।। અવતારે ષોડશમે પશ્યન્ બ્રહ્મદુહો નૃપાન્ । ત્રિશસપ્તકૃત્વઃ કુપિતો નિઃક્ષત્રામકરોન્મહીમ્ || ૨૦! તતઃ સપ્તદશે જાતઃ સત્યવત્યાં પરાશરાત્ ! ચક્રેવેદતરોઃ શાખા દંષ્ટ્વા પુંસોડલ્પમેધસઃ | ર૧ નરદેવત્વમાપન્નઃ સુરકાર્યચિકીર્ષયા | સમુદ્રનિગ્રહાદીનિ ચક્રે વીર્યાણ્યતઃ પરમ્ | ૨૨! એકોનવિંશે વિંશતિમે વૃષ્જિષુ પ્રાપ્ય જન્મની । રામકૃષ્ણાવિતિ ભુવો ભગવાનહરદ્ધરમ્ । ૨૩॥ તતઃ કલૌ સમ્પ્રવૃત્તે સમ્મોહાય સુરદ્િષામ્ ! બુદ્ધો નામ્નાડજનસુતઃ5 કીકટેષુ ભવિષ્યતિ || ર૪।। અથાસૌ યુગસન્ધ્યાયાં દસ્યુપ્રાયેષુ રાજસુ | જૃનિતા વિષ્ણુયશસો નામ્ના કલ્િર્જગત્પતિઃ ॥ ર૫॥। અધિપતિ વૈવસ્વત મનુનું રક્ષણ કયું. (૧૫) જે સમયે દેવો અને દૈત્યો સમુદ્ર-મંથન કરી રહ્યા હતા તે સમયે અગિયારમો અવતારધારણ કરીને ભગવાને કચ્છપરૂપે મંદારાચળને પોતાની પીઠ પર ધારણ કર્યો. (૧૬) બારમી વાર, ધન્વન્તરિના રૂપમાં અમૃત લઈને સમુદ્રમાંથી પ્રગટ થયા અને તેરમી વાર, મોહિનીરૂપ ધારણ કરીને દૈત્યોને મોહિત કર્યા અને દવોને અમૃત પિવડાવ્યું, (૧૭) ચૌદમા અવતારમાં તેમણે નરસિંહરૂપ ધારણ કર્યું અને અત્યંત બળવાન દૈત્યરાજ હિરણ્ધકશિપુની છાતી પોતાના નખોથી અનાયાસ એ રીતે ચીરી નાખી કે જે રીતે ચટ્ટાઈ બનાવનારો વાંસને ચીરી નાખે છે. (૧૮) પંદરમી વાર, ભગવાન વામનનું રૂપ ધારણ કરીને દૈત્યરાજ બલિના યજ્ઞમાં ગયા; તેઓ ઇચ્છતા તો હતા ત્રિલોકનું રાજ્ય, પણ માગી તેમણે માત્ર ત્રણ ડગલાં પૃથ્વી. (૧૯) પરશુરામરૂપે સોળમા અવતારમાં તેમણે જ્યારે જોયું કે રાજાઓ બ્રાહ્મણોના દ્રોહી બની ગયા છે ત્યારે ક્રદ્ધ થઈને તેમણે પૃથ્વીને એકવીસ વાર ક્ષત્રિય-વિહોણી બનાવી. (૨૦) એ પછી સત્તરમા અવતારમાં સત્યવતીના ગર્ભથી પરાશરજી દ્વારા તેઓ વ્યાસના રૂપમાં અવતર્યા. તે સમયે લોકોની સમજ અને ધારણાશક્તિ ઓછી જોઈને એમણે વેદરૂપી વૃક્ષની અનેક શાખાઓ બનાવી. (૨૧) અઢારમી વાર, દેવતાઓનું કાર્ય સંપન્ન કરવાની ઇચ્છાથી તેમણે રાજાના રૂપમાં રામાવતાર લીધો અને સમુદ્ર પર સેતુ બાંધવો, રાવણવધ વગેરે ધણીબધી વીરતાપૂર્ણ લીલાઓ કરી. (૨૨) ઓગણ્ીસમા અને વીસમા અવતારોમાં તેમળ્રે થદુવંશમાં બળરામ અને કૃષ્ણના રૂપમાં પ્રગટ થઈને પૃથ્વીનો ભાર ઉતાર્યો. (૨૩) આ પછી કળિયુગનું આગમન થયું હોઈ મગધદેશ (બિહાર)માં દેવતાઓના દ્વેષી દૈત્યોને મોહિત કરવા માટે અજનના પુત્રના રૂપમાં ભગવાનનો બુદ્ધાવતાર થશે. (૨૪) આનાથી પણ ઘણું પછી, જ્યારે કળિયુગનો અંત નજીક હશે અને રાજાઓ ઘણું કરીને લુટારાઓ બની જશે ત્યારે જગતના રક્ષક ભગવાન વિષ્ણુયશ નામના બ્રાહ્મણને ધેર કલ્કિરૂપે અવતરશે. (ર૫) ૧. પ્રા. પા. - તજિનસુતઃ॥ અહીં બાવીસ અવતારોની ગશ્રતરી કરવામાં આવી છે, પરંતુ ભગવાનના ચોવીસ અવતારો જાણીતા છે. કેટલાક વિદ્વાનો ચોવીસની સંખ્યા આ રીતે પૂરી કરે છે - રામ અને કૃષ્ણ સિવાયના વીસ અવતારો તો ઉપર જણાવ્યા પ્રમાણે છે જ; બાકીના ચાર અવતારો શ્રીકૃષ્લના જ અંશ છે. સ્વ શ્રીકૃષ્ણ તો પૂર્ણ પરમેશ્વર 1ઓ અવતાર નથી, અવતારી છે. તેથી શ્રીકૃષ્લને અવતારોની ગણતરીમાં ગણતા નથી. તેમના ચાર અંશ આ છે: એક તો કેશનો અવતાર, બીજો સુતપા અને પૃશ્તિ પર કૃપા કરનારો અવતાર, ત્રીજા સંકર્ષલ-બલરામ અને ચોથા પરબ્રલ. આ રીતે આ ચાર અવતારોથી વિશિષ્ટ પાંચમા સાક્ષાત્ ભગવાન વાસુદેવ છે. બીજા વિદ્વાનો એવું માને છે કે બાવીસ અવતારો તો ઉપર્યુક્ત જ છે; એ ઉપરાંત બે બીજા છે - હંસ અને હયગ્રીવ. 52 શ્રીપદ્ભાગવત [મ૦૩ અવતારાહ્યસડખ્યેયા હરેઃ સત્ત્વનિયેર્ટિજાઃ । યથાડવિદાસિનઃકુલ્યાઃસરસઃ સ્યુઃ સહસશઃ ॥ ૨ ૬॥ શષયો મનવો દેવા મનુપુત્રા મહૈજસઃ । કલા: સર્વે હરેરેવ સપ્રજાપતવસ્તથા | ર૭॥। એતેચાંશકલાઃ પુંસઃકૃષ્ણસ્તુ ભગવાન્સ્વયમ્ | ઇન્દ્રારિવ્યાકુલં લોર્ક મૃડયન્તિ યુગે યુગે ॥ ર૮! જન્મ ગુહ્યાં ભગવતો ય એતત્ય્રયતો નરઃ । સાયંપ્રાતર્ગણન્ ભક્ત્યા દુઃખગ્રામાહિમુચ્યતે ॥ ૨૯ એતક્રૂપં ભગવતો હ્યરૂપસ્ય ચિદાત્મનઃ માયાગુશૈર્વિરચિતં મહદારદિભિરાત્મનિ ! ૩૦॥ યથા નભસિ મેઘીયો રેણુર્વા પાર્થિવોડનિલે । એવં દ્રષ્ટરિ દશ્યત્વમારોપિતમબુદ્ધિભિઃ ॥ ૩૧॥ અતઃ પરે યદવ્યક્તમવ્યૂઢગુણવ્યૂહિતમ્ । અદંષાશ્રુતવસ્તુત્વાત્સ જીવો યત્યુનર્ભવઃ ॥ ૩૨ || યત્રેમે સદસદ્રૂપે પ્રતિષિદ્ધે સ્વર્સંવિદા । અવિધયાડડત્મનિ કૃતે ઇતિ તદબ્રહ્મદર્શનમ્ ॥ ૩૩।/ યધેષોપરતા દેવી માયા વૈશારદી મતિઃ સમ્ધજ્ન એવેતિ વિદુર્મહિષ્નિ સ્વે મહીયતે ॥ ૩૪ એવં જન્માનિ કર્માણિ હ્રકર્તુરજનસ્ય ચ | વર્ણયન્તિ સ્મ કવયો વેદગુહ્યાનિ હૃત્પતેઃ 1! ૩૫। સ વા ઇદં વિશ્વમમોથલીલઃ સૃજત્યવત્યત્તિ ન સજ્જતેડસ્મિન્ ! ભૂતેષુ ચાન્તર્હિત આત્મતન્ત્રઃ યાડ્વર્ગિકં જિદ્રતિ ષડ્ગુણેશઃ ॥ ૩૬॥ હે શૌનકાદિ ક્ાષિઓ! જેમ અગાધ સરોવરમાંથી નાનાં-નાનાં હજારો નાળાં (નહેરો) નીકળે છે તે જ રીતે સત્ત્નના નિધિ ભગવાન શ્રીહરિના અસંખ્ય અવતારો થયા કરે છે. (૨૬) કપિ, મનુ, દેવતા, પ્રજાપતિ, મનુપુત્ર અને જેટલા પણ મહાશક્તિશાળીઓ છે તે સધળાય ભગવાનન જ અંશ છે. (૨૭) આ બધા અવતારો તો ભગવાનન! અંશ-અવતાર અથવા કલા-અવતાર છે, પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ તો સ્વયં ભગવાન (અવતારી) જ છે. જ્યારે લોકો દૈત્યોના અત્યાચારથી વ્યાકુળ થઈ ઊઠે છે ત્યારે યુગે યુગે અનેક રૂપ ધારણ કરીને ભગવાન તેમનું રક્ષણ કરે છે. (૨૮) ભગવાનના દિવ્ય જન્મોની આ કઘા અત્યંત ગોપનીય - રહસ્યપૂર્ણ છે; જે મનુષ્ય એકાગ્રચિત્તે નિયમપૂર્ક સંધ્યાકાળે અને પ્રાતઃકાળે પ્રેમપૂર્વક આનો પાઠ કરે છે તે બધાં દુઃખોમાંથી છૂટી જાય છે. (૨૯) આ સંપૂર્ણ વિશ્વ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માનું સ્થૂળ રૂપ છે.. ભગવાને મહત્તત્તવદિ સાધનોથી માયાના ગુણો દ્વારા પોતે જ પોતાનામાંતે પ્રપંચનું પર્માણ કર્યું છે. (૩૦) જેમ વાદળ વાયુને આશ્ચયે રહેછે પરંતુ અલ્પબુદ્ધિના મનુધ્યો વાદળનો આકાશમાં આરોપ કરે છે તેવી રીતે ધૂળનાં રજકણો વાયુમાં ન હોવા છતાં તેનો વાયુમાં આરોપ કરે છે — તેવી જ રીતે અવિવેકી મનુષ્ય બધાંના સાક્ષી આત્મામાં સ્થૂળ દશ્ય જગતનું આરોપણ કરે છે. (૩૧) આ સ્થૂળ રૂપથી પર એક સૂક્મ અલ્યક્ત એવું અપરિણત ગુશોથી વ્યૂહિત રૂપ છે, જે સ્થૂળ શરીરની જેમ ન તો સાકાર છે અને ન જોવા સાંભળવામાં પણ આવે છે, તે સૂક્મ શરીર છે. આત્માનો તેમાં પ્રવેશ થવાથી તેની સંજ્ઞા જીવ થઈ જાય છે અને તેનો વારંવાર જન્મ થાય છે. (૩૨ ] ઉચર્યુક્ત સૂક્મ અને સ્થૂળ શરીર અવિલાને કારણે આત્મામાં આરોપિત છે. જે અવસ્થામાં આત્મસ્વરૂપનું જાન થતાં આ અશાન દુર થઈ જાય છે તે જ સમથે બ્રહમનો સાક્ષાત્કાર થાય છે. (૩૩) તત્ત્વજ્ઞાનીઓ જાકે છે કે જે સમયે આ બુદ્ધિસ્વરૂપા પરમાત્માની માયા પણ નિવૃત્ત થઈ જાય છે તે સમયે જીવ પરમાનંદમય થઈ જાય છે અને પોતાના સ્વરૂપ-મહિમામાં પ્રતિષ્ઠિત થાય છે. (૩૪) વાસ્તવમાં જેમનો જન્મ પણ નથી અને જેમનું કર્મ પશ નથી તે હૃદયેશ્વર ભગવાનના અપ્રાકૃત જન્મ અને કર્મોનું તત્ત્વભ્ઞાનીઓ આ રીતે વર્ણન કરે છે; કાર કે તેમનાં જન્મ-કર્મ એ વેદોનું અત્યંત ગોપનીય રહસ્ય છે. (૩૫) 18 ભગવાનની લીલા અમોષ છે. તેઓ લીલાથી જ આ સંસારનું સર્જન, પાલન અને સંહાર કરે છે, પરંતુ તેમાં આસક્ત થતા નથી.પ્રાણીઓના અંતઃકરબ્રમાં છૂપાયેલા રહીને જ્ઞાનેન્દ્રિયો અને મનના નિયંતાના રૂપમાં તેમના વિષયોને ગ્રહબ્ર પણ કરે છે, પરંતુ તેમનાથી અળગા રહે છે, તેઓ પરમ સ્વતંત્ર છે - વિષયો ક્યારેય તેમને લિપ્ત કર્રા દ અ૦૩] પહેલો સ્કન્ધ 53 ન ચાસ્ય કશ્રિજ્ચિપુણેન ધાતુ- રવૈતિ જન્તુઃ કુમનીષ ઊતીઃ । નામાનિ રૂપાણિ મનોવચોભિઃ સન્તન્વતો નટચર્યામિવાશઃ । ૩૭॥ સ વેદ ધાતુઃ પદવીં પરસ્ય દુરન્તવીર્યસ્ય રથાક્નપાણેઃ | યોડમાયયા સન્તતયાડનુવૃત્ત્યા ભજેત તત્પાદસરોજગન્ધમ્ | ૩૮ અથેહ ધન્યા ભગવન્ત ઇત્થ યદ્ધાસુદેવેડખિલલોકનાથે૫ । કુર્વન્તિ સર્વાત્મકમાત્મભાવં ન યત્ર ભૂયઃ પરિવર્ત ઉગ્રઃ | ૩૯ ઇદં ભાગવતં નામ પુરાણં બ્રહ્મસમ્મિતમ્ । ઉત્તમશ્લોકચરિતં ચકાર ભગવાનૃપિઃ 1૪૦॥ નિઃશ્રેયસાય લોકસ્ય ધન્ય સ્વસ્ત્યયનં મહત્ | તદિદં* ગ્રાહયામાસ સુતમાત્મવતાં વરમ્ ૪૧।। સર્વવેદેતિહાસાનાં સારં સારં સમુદ્ધૃતમ્ | સ તુ સંશ્રાવયામાસ મહારાજં પરીક્ષિતમ્ 1 ૪૨! પ્રાયોપવિષ્ટં ગદ્વાયાં પરીતં પરમર્ષિભિઃ । કૃષ્ણે” સ્વધામોપગતે ધર્મજ્ઞાનાદિભિઃ સહ 1 ૪૩॥। કલૌ નષ્ટટશામેષ પુરાણાર્કોડધુનોદિતઃ | તત્ર કીર્તયતો વિપ્રા વિપ્રર્ષર્ભૂરિતેજસઃ ।। ૪૪॥। અહં ચાધ્યગમં તત્ર નિવિષ્ટસ્તદનુગ્રહાત્ | સોડહંવઃશ્રાવથિષ્યામિ યથાધીતં યથામતિ ।। ૪૫।। શકતા નથી. (૩૬) જેમ જાદૂગર અથવા નટના સંકલ્પ અને વચનોથી કરાયેલી કરામતને અજાલ્યો માણસ સમજી શકતો નથી તેવી જ રીતે પોતાના સંકલ્પ અને વેદવાણી વડે ભગવાનનાં પ્રગટ કરેલાં આ અનેક નામો અને રૂપોને તથા તેમની લીલાઓને કુબુદ્ધિનો જીવ ઘણીબધી તર્કયુક્તિઓ વડે પણ ઓળખી શકતો નથી. (૩૭) ચક્રપાબ્રિ ભગવાનની શક્તિ અને પરાક્રમ અનંત છે, એનો કોઈ તાગ પામી શકતું નથી, તેઓ સમસ્ત જગતના નિર્માતા હોવા છતાં પલ્ર તેનાથી સર્વથા પર છે. તેમના સ્વરૂપને અથવા તેમની લીલાના રહસ્યને તે જ જાણી શકે છે કે જે નિત્ય-નિરંતર નિષ્કપટ ભાવથી તેમનાં ચરણકમળોની દિવ્ય ગંધનું સેવન કરે છે - સેવાભાવથી તેમનાં ચરણોનું ચિંતન કરતો રહે છે. (૩૮) હે શોનકાદિ કાષિજનો! તમે બધા જ સૌભાગ્યશાળી અને ધન્ય છો કે આ જીવનમાં અને વિધ્નો-અડયબ્રોથી ભરેલા આ સંસારમાં સમસ્ત લોકોના સ્વામી ભગવાન શ્રીકૃષ્ણ સાથે એવો સર્વાત્મક આત્મભાવ ધરાવો છો, એવો અનિર્વચનીય અનન્ય પ્રેમ કરો છો કે જેનાથી આ જન્મ-મરણરૂપી સંસારના ભયંકર ચકરાવામાં ફરીથી પડવું પડતું નથી. (૩૯) ભગવાન વેદવ્યાસે વેદોના જેવું ભગવાનના ચરિત્રથી પરિપૂર્ણ આ ભાગવત નામનું પુરાણ રચ્યું છે. (૪૦) તેમણે આ પ્રશંસનીય, કલ્યાણકારી અને મહાન પુરા, લોકોના પરમ કલ્યાણ માટે પોતાના આત્મજ્ઞાની-શિરોમજ્વિ પુત્રને આપ્યું. (૪૧) આમાંબધા વેદો અને ઇતિહાસોનો સાર-સારસંગ્રહવામાં આવ્યોછે. શુકદેવજીએ રાજા પરીક્ષિતને આ (પુરાણ) સંભળાવ્યું. (૪૨) તે સમયે તેઓ પરમ ત્%ષિઓથી ઘેરાયેલા, આમરણ અનશનનું વ્રત લઈને ગંગાતટે બેઠેલા હતા. ભગવાન શ્રીકૃષ્ણ જ્યારે ધર્મ, જ્ઞાન વગેરેની સાથે પોતાના પરમધામમાં સિધાવી ગયા ત્યારે આ કળિયુગમાં જે લોકો અજ્ઞાનરૂપી અંધકારથી અંધ થઈ રહ્યા છે તેમના માટે આ પુરાબરૂપી સૂર્ય હાલ ઊગ્યો છે. હે શૌનકાદિ ત્કષિજનો! જ્યારે મહાતેજસ્વી શ્રીશુકદેવજી ત્યાં આ પુરાલની કથા કહી રહ્યા હતા ત્યાર હું પણ વયં બેઠેલો હતો. ત્યાં જ મે તેમની કૃપાપૂર્ણ અનુમતિથી તેનું અધ્યયન કર્યું. મારું જેવું અધ્યયન છે અને મારી બુદ્ધિએ જેટલું અને જે રીતે તેનું ગ્રહણ કર્યું છે તે અનુસાર તે હું તમને સંભળાવીશ. (૪૩-૪૫) તકક ઇતિ શ્રીમદ્રાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં પ્રથમસ્કન્ધે” નૈમિષીયોપાખ્યાને તૃતીયોડધ્યાયઃ ॥ ૩॥ પહેલા સ્કંધ-અંતર્ગત નૈમિષીયોપાખ્યાનનો ત્રીજો અધ્યાય સમાપ્ત.
ભગવાનના અવતારોનું વર્ણન
મહર્ષિ વ્યાસનો અસંતોષ જસ 6૨૨ વ્યાસજી કહે છે -- તે દીર્ષકાલીન સત્રમાં સંમિલિત ન જ થયેલા મુનિઓમાં વિદ્યાવયોવૃદ્ધ કુલપતિ ત્ગ્વેદી શૌનક્જીએ Devanāgarī Gujarati Roman
🎧 Open in YouTube app for background play on walks
Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.