Śrīmad Bhāgavatam

ગોકુલથી વૃન્દાવન જવું તથા વત્સાસુર અને બકાસુરનો ઉદ્ધાર “ઇક ઉજ” શ્રી શુકદેવજી કહે છે -- પરીક્ષિત! વૃથ્યો પડવાથી જે ભયંકર અવાજ થયો તે નંદબાવા વગેરે ગોવા

અઘાસુરનો ઉદ્ધાર
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

અગિયારમો અધ્યાય ગોકુલથી વૃન્દાવન જવું તથા વત્સાસુર અને બકાસુરનો ઉદ્ધાર “ઇક ઉજ” શ્રી શુકદેવજી કહે છે — પરીક્ષિત! વૃથ્યો પડવાથી જે ભયંકર અવાજ થયો તે નંદબાવા વગેરે ગોવાળોએ સાંભળ્યો. શોપા નન્દાદયઃ શ્રુત્વા દુમયોઃ પતતો રવમ્‌ । તેમના મનમાં એવી શંકા થઈ કે, ક્યાંક આકાશમાંથી વીજળી તત્રાજગ્મુઃ કુરુમ્રષ્ઠ નિર્ધાતભયશક્ટિતાઃ ॥ ૧॥ | વો પડી નથી ને! બધા જ ભયભીત થઈને વૃક્ષો પાસે દોડી આવ્યા. !૧ ॥ ત્યાં પહોંચીને તે લોકોએ જોયું કે બન્ને. કટ આ અર્જુન વૃક્ષો પડી ગયાં છે. જોકે વૃક્ષો પડવાનું કારણ સ્પષ્ટ ભૃમ્ધાં નિપતિતો તત્ર દદંશુર્યમલાર્જુનો | | હતં - તમાં જ તેમની સામે જ ખાંડસિયાથી દોરડા સાથે બભ્રમુસ્તદવિલ્ાથ લક્ષ્ય પતનકારણમ્‌ | ૨॥ બંધાયેલા થીકૃષ્ણ ખાંડણરિયો ખેંચી રહયા પતા, પરંતુ તેઓ સમજી ન શક્યા. “આ કોનું કામ છે, આવી આશ્ચર્યજનક ઉલૃખલં વિકર્ષન્તં દામ્ના બદ્ધ ચ બાલકમ્‌ ! દુર્ઘટના કઈ રીતે બની?’ - આવું વિચારીને તેઓ ભયભીત કરયેદં કુત આશ્ચર્યમુત્પાત ઇતિ કાતરાઃ || ૩।| | થઈ ગયા, તેમની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ. ॥ ૨-૩ ॥ ૧. તં । ૨, યમલાર્જુનભગ્જનં નામ | ૩. બાદરાયસિરુલાચ |

  • યહ્ષોએ વિચાર કર્યો કે જયાં સુધી આ સગુક્ (દોરડું)માં બંધાયેલા છે, ત્યાં સુધી અમને આમનાં દર્શન થઈ રહ્યાં છે. નિર્ગુ્ઞનો તો. મનમાં વિચાર પણ કરી શકાય એમ નથી. તેથી ભગવાન બંધાયેલા હતા ત્યારે જ તેઓ ચાલ્યા ગયા. સ્વરૂયસ્તુ ઉલૂખલ સર્વદા શ્રીકૃષ્દગુબ્રશાલી એવ ભૂથાઃ! ‘ઊંખળ! તારું કલ્યાશ થાઓ, તું હંમેશાં શરકૃષ્ણના ગુલોથી બંધાવેલું રહે.’ આવો ઊખળને આશોર્વાદ આપીને થશો ત્યાંથી ચાલ્યા ગધા. અ૦૧૧ દસમો સ્કન્ધ. 171 બાલા ઊચુરનેનેતિ તિર્યગ્ગતમુલૂખલમ્‌’ । વિકર્ષતા મધ્યગેન પુરુષાવપ્યચક્ષ્મહિ | ૪।। ત તે તદુક્તં જગૃહુર્ન ઘટેતેતિ૨ે તસ્ય તત્‌ | બાલસ્યોત્પાટનં તર્વોઃ કેચિત્‌ સન્દિગ્ધચેતસઃ ॥૫॥ ઉલુખલં વિકર્ષન્તં દામ્ના બદ્ધ સ્વમાત્મજમ્‌ | વિલોક્ય નન્દઃ પ્રહસદ્રદનો વિમુમોચ હ || ૬।| ગોપીભિઃ સ્તોભિતોડનૃત્યદ્‌ ભગવાન્‌ બાલવત્‌ ક્વચિત્‌ । ઉદ્ગાયતિ ક્વચિન્મુગ્ધસ્તદ્શો દારુયન્ત્રવત્‌ ।। ૭॥ બિભર્તિ ક્વચિદાશપ્તઃ પીઠકોન્માનપાદુકમ્‌ ! બાહુક્ષેપં ચ કુરુતે સ્વાનાં ચ પ્રીતિમાવહન્‌ || ૮।। દર્શયંસ્તદિદાં લોક આત્મનો ભૃત્યવશ્યતામ્‌ | દ્રજસ્યોવાહ વૈ હર્ષ ભગવાન્‌ બાલચેષ્ટિતૈઃ | ૯॥ કીણીહિ ભો ફલાનીતિ શ્રુત્વા સત્વરમચ્યુતઃ | ફલાર્થી ધાન્યમાદાય યયૌ સર્વફલપ્રદઃ ॥ ૧૦। ફલવિકાધિણી તસ્ય ચ્યુતધાન્યં કરદ્રયમ્‌ | ફકૈર્પૃરયદ્‌ રત્તૈઃ ફલભાણ્ડમપૂરિ ચ ।1૧૧॥। શહિત્તીરગતં કૃષ્ણં ભગ્નાર્જુનમથાદ્યત્‌ | રામં ચ રોહિણી દેવી ક્રીડન્તં બાલકેર્ભશમ્‌ ॥ ૧૨।। નોપેયાતાં યદાડડહૃતૌ ક્રીડાસઝરેન પુત્રકૌ । યશોદાં પ્રેપયામાસ રોહિણી પુત્રવત્સલામ્‌ | ૧૩॥ ત્યાં થોડા બાળકો રમતા હતા. તેમણે કહ્યું - ‘અરે,આ જ. કનૈયાનું તો કામ છે. આ બન્ને વૃક્ષોની વચ્ચે થઈને નીકળી રહ્યો હતો. ખાંડશિયો વાંકો થઈ જતાં બીજી બાજુથી કનૈયાએ તેને. ખેંઓ અને વૃક્ષો પડી ગયાં. અમે તો આમાંથી નીકળેલા બે પુરુષો પણ જોયા છે. || ૪ || પરંતુ ગોવાળોએ છોકરાઓની વાત ન માની. તેઓ કહેવા લાગ્યા - ‘એક નાનકડો બાળક આટલાં મોટાં વૃક્ષોને ઉખાડી નાંખે, આવું ક્યારેય સંભવ નથી.’ કોઈ-કોઈને મનમાં શ્રીકૃષ્ણની અગાઉની લીલાઓનું સ્મરણ કરીને શંકા પણ થઈ. ॥। ૫ ॥નંદબાવાએ જોયું, તેમનો પ્રાણપ્રિય બાળક-દોરડાથી બાંધેલો ખાંડણિયો ઘસડતો જઈ રહ્યો છે. તેઓ હસવા લાગ્યા અને જઈને તરત તેમળ્ને દોરડાની ગાંઠ છોડી નાંખી.” ॥ ૬ | સર્વશક્તિમાન ભગવાન ક્યારેક-ક્યારેક ગોપીઓના ફોસલાવવાથી સાધારણ બાળકોની જેમ નાચતા હતા. ક્યારેક ભોળા-ભલા અજશ્યા બાળકની જેમ ગાવા લાગતા. તેઓ ગોપીઓના હાથની જાજ્ને કઠપુતળી જેવા - બધી રીતે ગોપીઓને આધીન થઈ ગયા. |! ૭ ॥ કોઈકવાર કોઈ કહેતું - “લાલા જરા પેલો પાટલો લઈ આવ ને, જરા પેલો બાજઠ લઈ આવ ને, જરા પેલા તોલવાના બાંટ, ક્યારેક પેલી પાદુકા લાવ ને, તો લાલજી લઈઆવતા.તો કયારેક પોતાના ભક્તોને ખુશ કરવા, પહેલવાનની જેમસાથળ ઉપર હાથ ઠોકતા. |! ૮_|આ પ્રમાણે સર્વશક્તિમાન ભગવાન પોતાની બાળલીલાઓથી વ્રજવાસીઓને આનંદિત કરતા અને સંસારમાં જે લોકો તેમના રહસ્યને જાણવાવાળા છે, તેમને એ દેખાડતા કે, હું મારા સેવકોના વશમાં છું, | ૯ | એક દિવસ કોઈ ફળ વેચનારી આવીને “અરે, ફળ લો- ફળ લો’ એવું બોલતી હતી. આ સાંભળતાં જ સમસ્ત કર્મો અને ઉપાસનાઓનું ફળ આપવાવાળા ભગવાન અચ્યુત ફળ ખરીદવા માટે પોતાની નાનકડી અંજલિમાં અનાજ લઈને દોડી ગયા. || ૧૦ ।| તેમની અંજલિમાંથી અનાજ તો રસ્તામાં જ વેરાઈ ગયું. પરંતુ ફળ વેચવાવાળીએ તેમના બન્ને હાથ ફળઘી. ભરી દીધા. આ બાજુ ભગવાને પણ ફળની ટોપલી રત્નોથી ભરી દીધી. 1૧૧ ॥ ત્યાર પછી એક દિવસ મમલાર્જુન વૃક્ષોને ઉખાડી નાખનાર શ્રીકૃષ્ણ અને બલરામ બાળકોની સાથે રમતાં-રમતાં થમુના કિનારે ચાલ્યા ગયા અને રમતમાં જ મગ્ન થઈ ગયા. ત્યારે રોહિજ્નીજીએ તેમને ઘરે બોલાવ્યા ‘ઓ કૃષ્ણ! ઓ બલરામ! જલદી આવો’, ||૧૨ || પરંતુ રોહિણીજીના બોલાવવાથી તે આવ્યા નહીં, કેમ કે, તેમનું મન રમતમાં પરોવાઈ ગયું હતું. જ્યારે બોલાવવાથી પન્ન બન્ને બાળકો ન આવ્યા ત્યારે રોહિજ્ઞીજીએ વાત્સલ્યમૂર્તિ યશોદાજીને મોકલ્યાં, | ૧૩ || ૧. તિસ્થીનમુલૂખલમ્‌ । ૨. થટેદિતિ “ નંદબાવા એટલા માટે હસ્યા કે, કનૈયો ક્યાંક એવું વિચારીને બી ન જાય, કે જ્યારે માએ બાંધી દીધો ત્યારે પિતા ક્યાંક આવીને. મારવા ન માંડે. માતાએ બાંધ્યા અને પિતાએ છોડ્યા. ભગવાન શ્રીકૃષ્ણની લીલાથી એ વાત સિદ્ધ થઈ કે, તેમના સ્વરૂપમાં બંધન અને મુક્તની કલ્ધના કરવાવાળા બીજા જ છે. ભગવાન તો નથી બંધાયેલા કે નથી મુક્ત. 172 શ્રીમદભાગવત [અ૦૧૧ ક્રીડન્તં સા સુતં બાલૈરતિવેલં સહાગ્રજમ્‌ | યશોદાડજોહવીત્‌ કૃષ્ણ પુત્રસ્નેહસ્નુતસ્તની || ૧૪॥ કૃષ્ણ કૃષ્ણારવિન્દાક્ષ તાત એહિ સ્તનં પિબ | અલંવિહારેઃક્ષુત્ક્ષાન્તઃકીડાશ્રાન્તોડસિ પુત્રક || ૧૫॥। હે રમાગચ્છ તાતાશુ સાનુજઃ કુલનન્દન | પ્રાતરેવ કૃતાહારસ્તદ ભવાન્‌ ભોક્તુમર્હતિ ॥ ૧૬॥ પ્રતીક્ષતે ત્વાં દાશાર્હ ભોક્યમાણો વ્રજાધિપઃ । એદ્યાવયોઃ પ્રિયં ધેહિ સ્વગૃહાન્યાત બાલકાઃ ॥ ૧૭॥। ધૂલધ્સરિતાઞસ્ત્વં પુત્ર મજ્જનમાવહ |! જન્મર્થમદ્ય ભવતો વિયોભ્યો દેહિ ગાઃ શુચિ: ॥। ૧૮॥ પશ્યપશ્યવયસ્યાંસ્તે માતૃમૃષ્ટન્સ્વલફકૃતાન્‌ ! ત્વંચસ્નાતઃકૃતાહારો વિહરસ્વ સ્વલફકૃતઃ ॥ ૧૯॥ યશોદ્દા તમશેષશેખરં મત્વા સુતં સ્નેહનિબદ્ધધીર્કપ । ગૃહીત્વા સહરામમચ્યુતં તીત્વા સ્વવા્ટ કૃતવત્યથોદયમ્‌ | ૨૦॥ ઇત્થં પસ્તે ગૌપવૃદ્ધા મહોત્પાતાનનુભૂય બૃહહ્ને । નન્દાદયઃ સમાગમ્ય વ્રજકાર્યમમન્ત્રયન્‌ | ૨૧॥ તત્રોપનન્દનામાડડહ ગોપો જ્ઞાનવયોડધિકઃ । દેશકાલાર્થતત્ત્વઃ પ્રિયકૃદ્‌ રામકૃષ્ણયોઃ ॥ ર૨।। ઉત્યાતવ્યમિતોડસ્માભિર્ગોકુલસ્ય હિતૈષિભિઃ | : આઘાન્ત્યત્ર મહોત્પાતા બાલાનાં તાશહેતવઃ | ૨૩॥ મુકતઃકથગ્યિદ્રાક્ષસ્યા બાલઇયા બાલકોહ્યસૌ | હરેરનુગ્રહાસૂતમનશ્વોપરિ તાપતત્‌ 1 ર૪! શ્રીકૃષ્ણ અને બલરામ ગોપબાળકોની સાથે ઘણીવારથી રમતા હતા, યશોદાજીએ જઈને બોલાવ્યા. તે સમયે પુત્રના પ્રતિ વાત્સલ્ય-સ્નેહને કારણે તેમનાં સ્તનોમાંથી દૂધ સવી રહ્યું હતું. |! ૧૪ ॥ તેઓ જોર-જોરથી બોલાવવા લાગ્યાં - ‘મારા પ્યારા કનૈયા! ઓ કૃષ્ટ! કમલનયન! શ્યામસુંદર! બેટા! ચાલો, સ્તનપાન કરી લો, હવે રમવાનું બંધ કરો દીકરા! તમને ભૂખ લાગી હશે. જુઓ દીકરા! રમી રમીને કેવા થાકી ગધા છો!|૧૫ ॥ મારા વ્હાલા દીકરા રામ! તમે તો પૂરા પરિવારને આનંદ આપવાવાળા છો! તમારા નાના ભાઈને લઈને જલદી આવી જાઓ!જુઓ ભાઈ! આજે તમે બહુ વહેલો નાસ્તો કર્યો હતો, હવે તો તમારે કાંઈક ખાવું જોઈએ, || ૧૬ | બેટા! બલરામ! વ્રજરાજ ભોજન કરવા બેસી ગયા છે, પરંતુ તેઓ હજી તમારી વાટ જોઈ રહ્યા છે. આવો, અમને આનંદિત કરો. બાળકો! હવે તમે પણ સૌ-સૌના ધરે જાઓ. || ૧૭ || બેટા! જુઓ તો ખરા, તમારું આખું શરીર ધૂળથી રગદોળાઈ ગયું છે. આવો, જલદી-જલદી સ્નાન કરી લો, આજે તમારં જન્મ-નક્ષત્ર છે. પવિત્ર થઈને બ્રાહ્મણોને ગોદાન કરો. ॥ ૧૮ ॥ જુઓ,જુઓ, તમારા મિત્રોને તેમની માતાઓએ કેવા નવરાવી- ધોવડાવી અને કેવાં સુંદર-મજાનાં કપડાં પહેરાવ્યાં છે. હવે તમે પણ નાહી-ધોઈ, ખાઈ-પી, પહેરી-ઓઢીને પછી રમજો.’ ॥ ૧૯ પરીક્ષિત! યશોદા માતાનાં મન-પ્રાણ બધુંજ પ્રેમ-બંધનથી બંધાયેલું હતું. તેઓ ચરાચર જગતના શિરોમણિ ભગવાનને પોતાનો પુત્ર સમજતાં હતાં અને આ પ્રમાણે કહીને એક હાથે બલરામ અને બીજા હાથે શ્રીકૃષ્ણને પકડીને ઘરે લઈ, આવ્યાં. ત્યાસ્બાદ તેમણે પુત્રના કલ્યાણ માટે જે કાંઈ કરવું હતું તે બહુ જ પ્રેમથી કર્યું. ॥ ર૦ ॥ — જ્યારે નંદબાવા વગેરે વૃદ્ધ ગોપોએ જોયું કે, મહાવનમાં તો મોટા-મોટા ઉત્પાત થવા લાગ્યા છે, ત્યારે તે બધા ભેગા થઈને ‘હવે દ્રજવાસીઓએ શું કરવું જોઈએ’ - એના પર વિચાર કરવા લાગ્યા. ॥ ૨૧ ॥તેમનામાં અવસ્થા અને જ્ઞાન- બન્નેમાં મોટા ઉપનંદજી નામના ગોપ હતા, તેમને એ વાતની ખબર હતી કે, કયા સમથે, કયા સ્થાન પર, કઈ વસ્તુથી કેવો જયવહાર કરવો જોઈએ. સાથે-સાથે તેઓ એવું પણ ઈચ્છતા હતા કે રામ અને શ્યામ સુખી રહે, તેમના ઉપર કોઈ વિપત્તિ ન આવે. તેમણે કહ્યું— |! રર || ‘ભાઈઓ! હવે અહીં એવા મોટા-મોટા ઉત્પાતો થવા લાગ્યા છે, જે બાળકો માટે બહુ જ ખતરનાક છે. તેથી જો આપણે ગોકુળ અને ગોકુળવાસીઓનું હિત ઇચ્છતા હોઈએ તો આપણે અહીંથી પોતાના ડેરા-તંબુ ઉઠાવીને ચાલ્યા જવું જોઈએ. || ૨૩ | જુઓ! આ સામે બેઠેલો નંદરાયનો લાડલો સૌથી પહેલાં તો બાળકો માટે કાલસ્વરૂપિશી હત્યારી’ પૂતનાની ચુંગાલમાંથી કોઈક રીતે ઊગરી ગયો. ત્યાર પછી ભગવાનની બીજી કૃપા એ થઈ કે આના ઉપર આટલું મોટું ગાડું પડતાં-પડતાં રહી ગયું. ॥ ૨૪ ॥ અ૦૧૧] દસમો સ્કન્ધ 173 ચક્રવાતેન નીતોડયં દૈત્યેન વિપદં વિયત્‌ | શિલાયાં પતિતસ્તત્ર પરિત્રાતઃ સુરેશ્વરેઃ ।। ર૫।। યન્ન પ્રિયેત ક્ુમયોરન્તરં પ્રાપ્ય બાલકઃ | અસાવન્યતમો વાપિ તદપ્યચ્યુતરક્ષણમ્‌ || ર૬।। યાવદૌત્પાતિકોડરિષ્ટો વ્રજં નાભિભવેદિતઃ । તાવદ્‌બાલાનુપાદાય યાસ્યામોડન્યત્ર સાનુગાઃ || ૨૭॥। વનં વૃન્દાવનં નામ પશવ્યં નવકાનનમ્‌ |_ ગોપગોપીગવાં સેવ્યં પુણ્યાદ્રિતૃણવીરુધમ્‌ || ૨૮॥ તત્તત્રાદ્વૈવયાસ્યામઃશકટાન્યુડક્ત મા ચિરમ્‌ ! ગોધનાન્યગ્રતો યાન્તુ ભવતાં યદિ રોચતે || ર૯।| તચ્છુત્વૈકધિયો ગોપાઃ સાધુ સાધ્વિતિ વાદિનઃ | દ્રજાન્રવાન્સ્વાન્સમાયુજ્યયયૂ રૂઢપરિચ્છદાઃ | ૩૦॥ વૃદ્ધાન્બાલાન્સ્રિયો રાજન્‌સર્વોપકરણાનિચ |! અનર્સ્વારોપ્ય ગોપાલા યત્તા આત્તશરાસનાઃ ॥ ૩૧॥ ગોધનાનિ પુરસ્કૃત્ય થૃદ્ઞાણ્યાપૂર્ય સર્વતઃ । તૂર્યઘોષેણ મહતા યયુઃ સહપુરોહિતાઃ ॥ ૩૨ ગોપ્યો રૂઢરથા નૂત્નકુચકુડકુમકાન્તયઃ | કપ્ણલીલાજગુઃપ્રીતા નિષ્કકણ્ઠ્ચઃ સુવાસસઃ || ૩૩॥ તથા યશોદારોહિણ્યાવેક શકટમાસ્થિતે | રેજતુઃ કૃષ્ણરામાભ્યાં તત્કથાશ્રવણોત્સુકે । ૩૪॥ વૃન્દાવન સમ્પ્રવિશ્ય સર્વકાલસુખાવહમ્‌ । તત્ર ચક્રુ્ત્રજાવાસ શકટેરર્ધચન્દ્રવત્‌ || ૩૫॥। વૃન્દાવનં ગોવર્ધનં યમુનાપુલિનાનિ ચ | વીક્ષ્યાસીદુત્તમા પ્રીતી રામમાધવયોર્નપ || ૩૬॥ વંટોળિયાનું રૂપ લઈને આવેલા દૈત્યે તો આને આકાશમાં લઈ જઈને મોટી આપત્તિ (મૃત્યુના મુખ)માં જ ધકેલી દીધો હતો; પરંતુ ત્યાંથી તે જ્યાં શિલા પર પડ્યો ત્યારે પણ આપણા કુળદેવતાઓએ આ બાળકની રક્ષા કરી. |! ૨૫ ।। યમલાર્જુન વૃક્ષો પડી જતાં તેમની વચ્ચે આવી જઈને પણ આ અથવા બીજો કોઈ બાળક મર્યો નહીં. આનાથી પણ એ જ સમજવું જોઈએ કે ભગવાને આપણી રક્ષા કરી છે. || ૨૬ || તેથી જ્યાં સુધી કોઈ બહુ મોટું અનિષ્ટકારી દુર્ભાગ્ય આપશ્નને અને આપણા દ્રજને નષ્ટ ન કરી દે, ત્યાં સુધીમાં આપણે આપણાં બાળકોને લઈને અનુચરો સાથે અહીંથી અન્યત્ર ચાલ્યા જઈએ. || ૨૭ |! “વૃન્દાવન’ નામનું વન પશુઓને માટે હિતકારી છે, ગોપ- ગોપીઓ અને ગાયોને સેવવા યોગ્ય છે. તેમાં પવિત્ર લીલાં- લીલાં ધાસ અને વેલાઓથી ભરપૂર બીજાં પણ નાનાં-નાનાં વનછે. || ૨૮ ॥તેથી જો તમને બધાંને આ વાત યોગ્ય લાગતી હોય તો આજે જ આપણે ત્યાં જવા માટે નીકળી જઈએ, ચાલો ગાડાં જોડો, ઢીલ ન કરો અને પહેલાં ગાયોને કે, જે આપણી એકમાત્ર સંપત્તિ છે, ત્પાં મોક્લી દઈએ.’ ॥ ર૯ || ઉપનંદની વાત સાંભળીને બધા ગોપોએ એકી અવાજે કહ્યું — ‘બહુ સારું, બહુ સારું.’ આ બાબતે કોઈનો મતભેદ ન હતો. બધા લોકો પોતાની ટોળે-ટોળા ગાયો એકઠી કરી અને ગાડાં ઉપર ઘરવખરી મૂકીને વૃન્દાવન જવા રવાના થયા. || ૩૦ || પરીક્ષિત! ગોવાળોએ વૃદ્ધોને, સ્ત્રીઓને અને બાળકોને ગાડામાં બેસાડી દીધાં અને પોતે તેમની પાછળ- પાછળ ધનુષ્ય-બાણ લઈને સાવધાનીપૂર્વક ચાલવા લાગ્યા. ॥ ૩૧ ॥ તેમણે ગાયો અને વાછરડાંઓને તો બધાંથી આગળ કરી લીધાં અને તેમની પાછળ-પાછળ શૃંગવાથ (ગાય-ભેંસના પોલા શિંગડાને ફૂંકીને વગાડાતું વાધ) વગાડતા, તુરીના મોટા નાદ કરતા ચાલતા હતા. તેમની સાથે પુરો[હિતો પણ હતા. | ૩૨ ॥ ગાડામાં બેઠેલી ગોપીઓ વક્ષઃસ્થળ પર. તાજું કેસર લગાવીને ગળામાં સુંદર કંઠીઓ અને સુંદર વસ્રો પહેરીને ખૂબ જ આનંદપૂર્વક ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓનું ગાન કરતી હતી. ।। ૩૩ || યશોદાજી અને રોહિણીજી પણ ખૂબ સજી-ધજીને પોત-પોતાના પ્રિય પુત્ર શ્રીકૃષ્ણ અને બલરામની સાથે એક ગાડામાં બેઠાં હતાં. તેમને પોતાના બન્ને બાળકોની કાલી-કાલી વાલી સાંભળીને-સાંભળીને તૃપ્તિ થતી ન હતી અને વધારે ને વધારે સાંભળવા ઉત્સુક હતાં. | ૩૪ | વૃન્દાવન અતિ સુંદર વન છે. ભલે, ગમે તે ગ્હતુ હોય, ત્યાં સુખ જ સુખ છે. તેમાં પ્રવેશ કરીને ગોવાળોએ પોતાનાં ગાડાંને અર્ધચન્દ્રાકારે ગોઠવી દીધાં અને ગોધન માટે રહેવા યોગ્ય સ્થાન બનાવી લીધું. ।| ૩પ ॥ પરીક્ષિત! વૃન્દાવન, ગોવર્ધન પર્વત તથા યમુનાના કિનારાઓ જોઈ ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજીને બહુ આનંદ થયો. । ૩૬ || 174 શ્રીમદભાગવત. [અ૦૧૧ એવં વ્રજૌકસાં પ્રીતિ યચ્છન્તો બાલચેષ્ટિતેઃ । કલવાક્યૈઃ સ્વકાલેન વત્સપાલૌ બભૂવતુઃ |! ૩૭॥ અવિદ્રે વ્રજભુવઃ સહ ગોધાલદારકૈઃ | ચારયામાસતુર્વત્સાન્‌ નાનાકીડાપરિચ્છદો | ૩૮॥ ક્વચિદ્વાદયતો વેણું ક્ષેપણૈઃ ક્ષિપતઃ ક્વચિત્‌ । ક્વચિત્પાદૈઃ કેફિણીભિઃક્વચિત્કૃત્રિમગોવૃષૈઃ | ૩૯ વૃષાયમાણો નર્દન્તો યુયુધાતે પરસ્પરમ્‌ । અનુકૃત્ય સુતેર્જન્તૂંશ્રેરતુઃ પ્રાકૃતૌ યથા 1૪૦) કદાચિદયમુનાતીરે વત્સાંક્યારયતોઃ સ્વકૈઃ | વયરધૈઃ કૃપ્ણબલયોર્જિયાંસુર્દત્ય આગમત્‌ । ૪૧।। તં વત્સરૂપિજ્ઞં વીક્ષ્ય વત્સયૂથગતં હરિઃ | દર્શયન્‌ બલદેવાય શનૈમુંગ્ધ ઈવાસદત્‌ ॥૪૨॥। ગ્રહીત્ગાકપરપાદાભ્યાં સહલાડગૂલમચ્યુતઃ ! ભ્રામિત્વા કુપિત્યાગ્રેપ્રાહિણોદ ગતજીવિતમ્‌ | સ કપિત્મર્મહાકાયઃ પાત્યમાનેઃ પપાત હ ૪૩॥ તંવીક્યવ્િસ્મિતાબાલાઃ શશંસુઃ સાધુ સાધ્વિતિ । દેવાશ્ચ પરિસન્તુટા બભૂવુઃ પુષ્પ્ાર્ષિણઃ૫ 1! ૪૪॥ તૌ વત્સપાલકી ભૂત્વા સર્વલોકૈકપાલકો । સપ્રાતશશો ગોવત્સાંશ્ચારયન્તૌ વિચેરતુઃ | ૪૫।! સ્વં સ્વં વત્સકુલં સવે પાયયિષ્યન્ત એકદા । ગત્વા જલાશયાભ્યાશં પાયધિત્વા પપુર્જલમ્‌ 1 ૪૬॥ તે તત્ર દદેશુર્બાલા મહાસત્ત્વમવસ્થિતમ્‌ | તગ્સુર્વજનિર્ભિદ્ં ગિરેઃ શૃડ્મિવ ચ્યુતમ્‌ ॥ ૪૭/ શમ અને શ્યામ બન્નેય પોતાની કાલી બોલી અને. અત્યંત મધુર બાળસ્વાભાવિક લીલાઓથી ગોકુળની જેમ જ વૃન્દાવનમાં પણ વ્રજવાસીઓને આનંદ આપતા હતા. થોડા જદિવસોમાં તેઓ વાછરડાં ચારનાર વત્સપાલ થયા. || ૩૭ ॥ બીજા ગ્વાલબાળકોની સાથે રમવા માટે ઘથ્યાંબધાં સાધનો લઈને તેઓ ઘેરથી નીકળી પડતા અને માયોના ગોષ્ઠ પાસે જ પોતાનાં વાછડાંઓને ચારતા. ।। ૩૮ || શ્ય:મ અને રામ ક્યાંક વાંસળી વગાડી રહ્યા છે, ક્યાંક ગોકણોથી ઢેકાં કે ગોળા ેંકી રહ્યા છે, કોઈક સમયે ઝાંઝરની ધુકરીઓના ઝન્રકાર સાથે નૃત્ય કરી રહ્યા છે તો ક્યારેક બનાવટી ગાય અને બળદ બનીને રમી રહ્યા છે. || ૩૯ [એક બાજુ જુઓ તો સાંઢ બની-બનીને પડકારતા પરસ્પર હડી રહ્યા છે તો બીજી બાજુ યોર, કોયલ, વાંદરાં વગેરે પ્રાણીઓની જેમ અવાજ કરી તેમનું અનુકરણ કરી રહ્યા છે. પરીક્ષિત! આ પ્રમાણે સર્વશક્તિમાન ભગવાન સાધારણ બાળકોની જેમ રમ્યા કરતા હતા. || ૪૦ ॥ એક દિવસની વાત છે, શ્યામ અને બલરામ પોતાના પ્રિય મિત્રો સાથે યમુનાકિનારે વાછડાં ચરાવી રહ્યા હતા. તે સમથે તેમને મારી નાખવાના ઇરાદે એક વત્સાસુર નામનો દૈત્ત આવ્યો, 1૪૧ ॥ ભગવાને જોયું કે તે બનાવટી વાછડાનું રૂપ લઈને વાછડાંતાં ટોળામાં ભરાઈ ગ્યો છે. આંખોના ઈશારાથી બલરામજીને દેખાડીને તેઓ ધીરે-ધીરે તેની પાસે પહોંચી ગયા. ત્યારે એવું લાગતું હતું કે જાણે તે દૈત્યને ઓળખતા નર્થી અને તે કૃષ્ટ-પુષ્ટ વાછડા ઉપર મુગ્ધ ઘઈ ગયા છે. ॥ ૪૨ ॥ ભગવાન શ્રીકૃષ્ણે તેને પૂંછડી સાથે પાછલા બે પગોથી પકડીને આકાશમાં ઘુમાવ્યો અને તેના માણ નીકળી જતાં કોઠાના ઝાડ પર ફેંકી દીધો. તેનું લાંબું પહોળું દેત્ય શરીર કેટલાંયે કોઠાના વૃદ્ઘોને પાડતું જમીન પર પડયું. ! ૪૩ | આ જોઈને ગોષબાળકોના આશ્ચર્યનો પાર ન રહ્યો, તેમણે બહુ સારું, બહુ સારું કહીને પોતાના પ્રિય ક્નૈયાની પ્રશંસા કરી. દેવતાઓ પણ ખૂબ પ્રસન્ન ઘઈ પુષ્યોની વષ કરવા લાગ્યા. |! ૪૪ |! પરીક્ષિત! જે બધા લોકના એકમાત્ર પાલક તે શ્યામ અને બલરામ હવે વત્સપાલ ઘઈ પ્રાતઃકાળનું ભોજન સાથે રાખી ગાયો તથા વાછરડાંઓ ચારતા એક વનર્થી બીજા વનમાં ઘૂમ્યા કરતા હતા. || ૪૫ || એક દિવસ બધા ગોપબાળકો. પોતાનાં ટોળેટોળાં વાછડાંને પાણી પાવ! જળાશય પાસે ૯ઈ. ગયા. તેમણે પહેલાં વાછડાંને પાણી પાયું અને પછી પોતે પીધું, | ૪૬ ॥ ગોપબાળકોએ જોયું ક ત્યાં એક બહુ મોટું પ્રાણી બેઠેલું છે. તે એવું લાગતું હતું કે, જાણ ઇન્દ્રન, વજથી કપાઈને કોઈ પર્વતનો ટુકડો પડેલો હોય. ॥ ૪૭ ॥ ૧. પુષ્વૃષ્મિઃ ! અ૦૧૧] દસમો સ્કન્ધ
  • 175 સ વૈ બકો નામ મહાનસુરો બકરૂપધૃક્‌ | આગત્યસહસાકૃષ્ણંતીક્ષ્ણતુણ્ડોડગ્રસદ્બલી || ૪૮॥ કૃષ્ણ મહાબકગ્રસ્તં દષ્ટ્વા રામાદયોડર્ભકાઃ । બભૂવુરિન્દ્રિયાણીવ વિના પ્રાણ વિચેતસઃ | ૪૯॥। તં તાલુમૂલં પ્રદહન્તમગ્નિવદ્‌ ગોપાલસૂનું પિતરં જગદ્દગુરોઃ* | ચચ્છર્દ સઘયોડતિરુષાડક્ષતં બક- સ્તુષ્ડેન હન્તું પુનરભ્યપદ્યત 1 ૫૦॥ તમાપતન્તં સ નિગૃહ્ય તુણ્ડયો- દોર્ભ્યા બકં કંસસખં સતાં પતિઃ૨ 1 પશ્યત્સુ બાલેષુ દદાર લીલયા મુદાવહો વીરણવદ્‌ દિવૌકસામ્‌ ॥૫૧।।| તદા બકારિં સુરલોકવાસિનઃ સમાકિરન્‌ નન્દનમલ્લિકાદિભિઃ । સમીડિરે ચાનકશદ્ઞસંસ્તવૈ- સ્તદ્‌ વીક્્ય ગોપાલસુતા વિસિસ્મિરે ! પર | મુક્ત બકાસ્યાદુપલભ્ય બાલકા રમાદયઃ પ્રાણમિવૈન્દ્રિયો ગણઃ | સ્થાનાગતં તં પરિરભ્ય નિર્વૃતાઃ પ્રણ્ીય વત્સાન્‌ વ્રજમેત્ય તજ્જગુઃ ॥ ૫૩॥ શ્રુત્વાતદૂવિસ્મિતા ગોપા ગોપ્યશ્ચાતિપ્રિયાદંતાઃ | પરેત્યાગતમિવોત્સુક્યાદૈક્ષન્ત તૃષિતેક્ષણાઃ || ૫૪॥। અહોબતાસ્ય બાલસ્ય બહવો મૃત્યવોડભવન્‌ | અપ્યાસીદ વિપ્રિયં તેષાં કૃતં પૂર્વ યતો ભયમ્‌ || પપ॥ અથાષ્યભિભવત્ત્યેનં નૈવ તે ઘોરદર્શનાઃ | જિઘાંસવૈત્તમાસાદ તશ્યત્ત્યગ્નો પતક્ઞવત્‌ || ૫૬॥ ગોપબાળકો તેને જોઈને ડરી ગયા. તે ‘બક’ નામનો એક મોટો ભારે અસુર હતો,જે બગલાનું રૂપ લઈને ત્યાં આવ્યો હતો. તેની ચાંચ બહુ લાંબી અને તીક્ષ્ણ હતી. તે પોતે બહુ બળવાન હતો. તે એકદમ આવીને શ્રીકૃષ્ણને ગળી ગયો. ॥ ૪૮ ॥ જ્યારે. બલરામ વગેરે બાળકોએ જોયું કે ઘણો મોટો બગલો શ્રીકૃષ્ણને ગળી ગયો છે, ત્યારે તે બધા પ્રાણ નીકળી ગયા પછી ઇન્દ્રિયોની જેમ શિથિલ અને અચેત થઈ ગયા. || ૪૯ |! પરીક્ષિત! શ્રીકૃષ્ણ લોકપિતામહ બ્રહ્માના પણ પિતા છે. તેઓ લીલાથી જ ગોપબાળક બનેલા છે. જ્યારે તે બગલાના તાળવાની નીચે પહોંચ્યા, ત્યારે અગ્નિની જેમ તેનું તાળવું બળવા લાગ્યું. તેથી તે દૈત્યે શ્રીકૃષ્ણના શરીર પર કોઈ પણ પ્રકારની ઇજા પહોંચાડ્યા વિના તેમને ઓકી કાઢયા અને પછી બહુ ક્રોધિત થઈને પોતાની મોટી અને કઠોર ચાંચથી શ્રીકૃષ્ણ પર પ્રહાર કરવા દોડ્યો. || ૫૦ ॥કંસનો મિત્ર બકાસુર હજી ભક્તવત્સલ ભગવાન શ્રીકૃષ્ણ ઉપર ઝપટવાની તૈયારીમાં હતો ત્યારે ભગવાને પોતાના બે હાથથી તેની ઉપર-નીચેની બન્ને ચાંચને પકડીને ગોપબાળકોની સામે જ રમતાં-રમતાં ખસના ઘાસની પેઠે ચીરી નાખ્યો. આ જોઈને દેવતાઓને બહુ આનંદ થયો. 1૫૧ ||. બધા દેવતાઓ ભગવાન શ્રીકૃષ્ણ પર નન્દનવનના મોગરા-ચમેલી વગેરેનાં ફૂલોની વૃષ્ટિ કરવા લાગ્યા તથા શંખ, નગારાં વગાડીને તથા સ્તોત્રો દવારા તેમને પ્રસન્ન કરવા લાગ્યા, આ બધું જોઈને બધા જ ગોપબાળકો આશ્ચર્યચાકેત થઈ ગયા. || પર || જ્યારે બલરામ વગેરે બાળકોએ જોયું કે, શ્રીકૃષ્8 બગલાના મુખમાંથી નીકળીને અમારી પાસે આવી ગયા છે, ત્યારે તેમને એવો આનંદ થયો, જેમ પ્રાણના સંચારથી ઇન્દ્રિયો સચેત અને આનંદિત થઈ જાય. બધા ભગવાનને અલગ-અલગ ભેટી પડયા. ત્માર પછી પોતપોતાનાં વાછડાં સાથે બધા વ્રજમાં આવ્યા અને આવીને બધાએ ઘરના લોકોને બધી હકીકત કહી સંભળાવી. | ૫૩ ॥। પરીક્ષિત! બકાસુરના વધની ઘટના સાંભળીને બધાં ગોપ-ગોપીઓ આશ્ચર્યચકિત થઈ ગયાં. તેમને એવું લાગ્યું કે, જાણે લાલજી સાક્ષાત્‌ મૃત્યુના મુખમાંથી પાછા આવ્યા હોય. તેઓ બધાં બહુજ ઉત્સાહપૂર્વક પ્રેમ અને આદર સાથે શ્રીકૃષ્ણને નિહાળવા લાગ્યાં. તેમનાં નેત્રોની પ્પાસ વધતી જ જતી હતી, કોઈ રીતે તેમને તૃપ્તિ થતી ન હતી. !! ૫૪ ॥ તેઓ પરસ્પર કહેવા લાગ્યાં - “અરે, આ કેટલા આશ્ચર્યની વાત છે. આ બાળકને કેટલીયવાર મૃત્યુના મુખમાં જવું પડ્યું. પરંતુ જેમણે આ બાળકનું અનિષ્ટ કરવા ઇચ્છવું, તેનું જ અનિષ્ટ થયું. કારણ કે તેમણે પ્રથમ બીજાનું અનિષ્ટ ક્યું હતું. ॥ પપ ॥ આવું બધું થવા છતાં પણ તે ભયંકર અસુરો આ બાળકનું કાંઈ બગાડી શકતા નથી. આવે છે મારી નાખવાની દાનતથી, પરંતુ અગ્નિ ૧. જગદ્ગુરુમ્‌। ર. ગતિઃ 176 શ્રીમદભાગવત [અ૦૧૨ અહોબ્રહ્મવિદાંવાચો નાસત્યાઃસન્તિ કર્હિચિત્‌ । શર્ગો યદાહ ભગવાનન્વભાવિ તથૈવ તત્‌ | ૫૭।! ઇતિ નન્દાદયો ગોપાઃ કૃષ્ણરામકથાં મુદા ! કર્વત્તો રમમાણાશ્ચ નાવિન્દન્‌ ભવવેદનામ્‌ 1 ૫૮!! એવં વિહારૈઃ કૌમારેઃ કૌમારં જહતુર્વ્રજે | નિલાયનેઃ સેતુબન્ધર્મકટોત્ય્લવનાદિભિઃ | ૫૯॥ પર પડીને પતંગિયાની જેમ ઉલટાના પોતે જ સ્વાહા થઈ જાય છે. || ૫૬ ॥। સાચું જ છે, બ્રહ્મવવેત્તા મહાત્માઓનાં વચન ક્યારેય અસત્ય નથી થતાં. જુઓ ને મહાત્મા ગર્ગાચાર્યજીએ જેટલી વાતો કહી હતી; બધી જ અક્ષરશઃ સાચી પડી રહી છે. ૫૭ ॥ નન્દબાવા વગેરે ગોવાળો આ પ્રમાણે ખૂબ આનંદથી પોતાના શ્યામ અને રામની વાતો કર્યા કરતા. તેઓ તેમાં એટલા તન્મય રહેતા કે, તેમને સંસારની આધિ-વ્યાધિની કાંઈ ખબર જ પડતી નહીં. ।। ૫૮ ॥ એ જ પ્રમાણે શ્યામ અને. બલરામ ગોપબાળકોની સાથે ક્યારેક સંતાકૂકડી રમતા, તો ક્યારેક પાળો બાંધતા, ક્યારેક વાંદરાઓની જેમ કૃદકા મારતા, તો ક્યારેક વિચિત્ર રમતો રમતા. આ પ્રમાણે બાળલીલાઓથી દ્રજમાં પોતાની કુમારાવસ્થા વ્યતીત કરી. |! ૫૯ ॥। —શ્- ઇતિ શ્રીમદ્વાગવતે મહાપુરાછો પારમહંસ્વાં સંહિતાવાં દશમસ્કન્ધે પૂર્વા્ધે વત્સબકવધો નામૈકાદશોડધ્યાયઃ ॥ ૧૧ ॥ દસમા સ્કંધના પૂર્વા્ધ-અંતર્ગત વત્સબકવધ નામનો અગિયારમો અધ્યાય સમાપ્ત.