Śrīmad Bhāgavatam

2 કાલિયનાગ પર કૃપા

કાલિયના યમુનાધરામાં આવવાની કથા તથા ભગવાનનું વ્રજવાસીઓને દાવાનળથી બચાવવું ચજોવાચ નાગાલયં રમણકં કસ્માત્તત્યાજ કાલિયઃ | કૃતં કિં વા સુપર્ણસ્ય તેનૈકેનાસમગ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

સોળમો અધ્યાય 2 કાલિયનાગ પર કૃપા શ્રીશુક ઉવાચ! શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! ભગવાન શ્રીકૃષ્ણે જોયું કે, મહાવિષધર કાલિયનાગે યમુનાજીના જળને વિલોક્ય દૂષિતાં કૃષ્ણા કૃષ્ણઃ કૃષ્ણાહિ નાવિભુઃ । વિષયુક્ત-દૂષિત કરી, દીધું છે. ત્યારે યમુનાજીને શુદ્ધ કરવાના તસ્યા વિશુદ્ધિમન્વિચ્છન્‌ સર્પ તમુદવાસયત્‌ || ૧।। ચશ્નોશય કથમન્તર્જલેડગાધે ન્યગૃહ્માદ્‌ ભગવાનહિમ્‌ । સવૈબહુયુગાવાસં યથાડડસીદ્‌ વિપ્ર કથ્યતામ્‌ | ૨॥ બ્રહ્મન્‌ ભગવતસ્તસ્ય ભૂમ્નઃ સ્વચ્છન્દવર્તિનઃ | ગોપાલોદારચરિતં કસ્તૃપ્યેતામૃતં જુષન્‌ | ૩॥ છુક ઉવાચ કાલિન્દ્યાં કાલિયસ્યાસીદ્રદઃ કશ્ચિદ્‌ વિષાગ્નિના | શ્રપ્યમાણપયા ૨ યસ્મિન્પતન્ત્યુપરિગાઃખગાઃ || ૪।॥। વિપ્રુષ્મતા વિષોદોર્મિમારુતેનાભિમર્શિતાઃ | પ્રિયન્તે તીરગા યસ્ય પ્રાણિનઃ સ્થિરજડ્રમાઃ ।। ૫।। તં ચણ્ડવેગવિષવીર્યમવેક્ય તેન દુષ્ટાં નદી ચ ખલસંયમનાવતારઃ | કૃષ્ણઃ કદમ્બમધિરુહ્ય તતોડતિતુદ્ર- માસ્ફોટ્ય ગાઢરશનો ન્યપતદ્‌ વિષોદે || ૬!! સર્પહ્રદઃઃ પુરુષસારનિપાતવેગ- [રગવિષોચ્છવસિતામ્બુરાશિઃ। પર્યક્‌ પ્લુતો વિષકષાયવિભીષણોર્મિ- ધાવન્‌ ધનુઃશતમનન્તબલસ્ય કિં તત્‌ ॥૭॥ વિચારથી તેમણે તે સર્પને કાલિન્દીના ધરામાંથી દૂર કર્યો. 1૧ ॥ રાજા પરીક્ષિતે પૂછ્યું - બ્રહ્મન્‌! ભગવાન શ્રીકૃષ્ણે યમુનાજીના અગાધ જળમાં કાલિયને શી રીતે નાથ્યો? બીજું, કાલિયનાગ તો જળચર જીવ ન હતો, આવી સ્થિતિમાં તે અનેક યુગો સુધી જળમાં કેમ અને શા માટે રહ્યો તે જશ્ઞાવો. ।। ૨ ॥ બ્રહ્મસ્વરૂપ મહાત્મન્‌| ભગવાન અનંત છે. તેઓ પોતાની લીલા પ્રગટ કરીને સ્વચકંદ વિહાર કરે છે. ગોપાલરૂપમાં તેમણે જે ઉદાર લીલાઓ કરી છે તે તો અમૃતસ્વરૂપ છે. ભલા, તેના સેવનથી કોણ તૃપ્ત થઈ શકે છે?॥૩॥ €શ્રીશુકદેવજીએ કહ્યું - પરીક્ષિત! યમુનાજીમાં કાલિયનાગનો ધરો છે. તેનું જળ કાલિયનાગના વિષાગ્નિથી ખળખળ ઊકળ્યા કરે છે. ત્યાં સુધી કે તેના ઉપરથી ઊડનારા પક્ષીઓ તે જ્વાળાથી બેભાન બનીને તેમાં પડી જતાં હતાં. || ૪ | તેના તીવ્ર વિષવાળા જળના ઉત્તુંગ તરંગોમાંથી ઊડી ઊડીને જલબિંદુ પવન સાથે જ્યાં-જ્યાં કિનારા ઉપર પડતાં હતાં. તે ત્યાંના પશુ-પક્ષી, પ્રાણીઓ, વૃક્ષો અને વેલાઓનો નાશ કરી નાંખતા હતા. ૫ || પરીક્ષિત! ભગવાનનો અવતાર તો દુષ્ટોનું દમન કરવા માટે થાય જ છે. જ્યારે તેમણે જોયું કે, તે સાપના ઝેરનો વેગ બહુ પ્રચંડ (ભયંકર) છે. અને તે ભયાનક વિષ જ તેનું (સાપનું) મોટું બળ છે તથા તેના કારણે મારા વિહાર- સ્થાન — યમુનાજી પણ દૂષિત થઈ ગયાં છે, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ કેડ બાંધીને એક બહુ ઊંચા કદમ્બના વૃદ્ધ ઉપર ચઢી ગયા અને ત્યાંથી પહેલવાનની માફક સાથળ ઉપર તાલ ઠોકીને તે વિષયુક્ત જળમાં કૂદી પડ્યા. ।। ૬ ॥યમુનાજીનું જળ સાપના ઝેરને લીધે પહેલેથી જ ઊકળી રહ્યું હતું. તેના તરંગો લાલ-પીળા અને ભયંકર રીતે ઊછળી રહ્યા હતા. પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણના કૂદી પડવાથી તેનું જળ વધારે ઊછળવા લાગ્યું. તે સમયે કાલિયધરાનું જળ આમ-તેમ ઊછળીને ચારસો હાથ સુધી ક્રેલાઈ ગયું. અચિન્ત્ય,અનંત બળશાળી ભગવાન શ્રીકૃષ્ણ માટે આમાં કોઈ મોટા આશ્ચર્યની વાત ન હતી. ૭ ॥ ૧. બાદરાયણિરુવાચ | ૨. શ્રપ્યમાણં પયો । 204 શ્રીમદભાગવત [અ૦૧૬ તસ્ય? હ્રદે વિહરતો ભુજદશડઘૂર્ણ- વાર્ઘોષમક્ન વરવારણવિક્રમસ્ય | આશ્રુત્ય તત્‌ સ્વસદનાભિભવં નિરીક્ષ્ય ચક્ષુઃશ્રવાઃ સમસસ્ત્તદમૃષ્યમાણઃ 11૮ તં પ્રેક્ષણીયસુકુમારઘનાવદાતં શ્રીવત્સપીતવસનં સ્મિતસુન્દરાસ્યમ્‌ ! ક્રીડન્તમપ્રતિભભં કમલોદરાડદ્રિ સન્દશ્ય મર્મસુ રુષા ભુજયા ચછાદ | ૯॥ તં નાગભોગપરિવીતમદંષ્ટચેષ્ટ- માલોક્ય તત્પ્રિયસખાઃ પશુષા ભૃશાર્તાઃ । કૃષ્તેડર્પિતાત્મસુહદર્થકલત્રકામા દુઃખાનુશોકભયમૂઢધિયો નિપેતુઃ ॥ ૧૦1 ગાવો વૃષા વત્સતર્યઃ ક્રન્દમાનાઃ સુદુ્ચખિતાઃ | કૃષ્ણે ન્યસ્તેક્ષણા ભીતા રુદત્ય ઇવ તસ્થિરે ॥ ૧૧।! અથવ્રજે મહોત્પાતાસ્રિવિધા હાતિદારુણાઃ । ઉત્પેતુર્ભુવિ દિવ્યાત્મન્યાસન્નભયશંસિનઃ || ૧૨॥ તાનાલક્ષ્ય ભયોક્ઠિગ્ના ગોપા નન્દપુરોગમાઃ | વિનારામેણગાઃ કૃષ્ણં જ્ઞાત્વા ચારથિતુંગતમ્‌ ॥ ૧૩॥। તૈર્દૂર્નિમિતૈર્નિધનં મત્વા પ્રાસમતદ્રિદઃ ! તત્ય્રાણાસ્તન્મનસ્કાસ્તે દુઃખશોકભયાતુરાઃ !। ૧૪॥। આબાલવૃદ્ધવનિતાઃ સર્વેડપ પશુવૃત્તયઃ । નિર્જગ્મુર્ગોકુલાદ્‌ દીનાઃ કૃષ્ણદર્શનલાલસાઃ ॥ ૧૫॥ ( ઊરય પરીકિત! ભગવાન શ્રીકૃષ્શ્ કાલિયધરામાં કૂદીને. અતુલ બળશાળી મદમસ્ત ગજરાજની જેમ જળ ઉછાળવા લાગ્યા, આ પ્રમાણે જલક્રીડા કરવાથી તેમની ભુજાઓની ટક્કરથી જળમાં થઈ રહેલા મોટા અવાજને જ્યારે કલિયનાગે સાંભળ્યો અને જોયું કે, મારા જ ભવનમાં કોઈ ઘૂસીને મારો % પરાભવ કરી રહ્યું છે. તે આ ઘટનાને સહી ન શક્યો, તે ચુસ્સે થઈને ભગવાન શ્રીકૃષ્ણની સામે આવી ગયો. 1 ૮ ॥તેશે’ જોપું કે, સામે એક શ્યામસુંદર બાળક છે, વર્ષાત્દતુના મેથ. જેવું અત્યંત સુકુમાર તેનું શરીર છે, તેમાં પરોવાઈને આંખો ખસવાનું નામ જ લેતી નથી. તેના વક્ષ્થળ પર એક સોનેરી રૈખા -શ્રીવત્સનું ચિહ્ન છે અને તેશે પીળા રંગનું વસ્ત્ર ધારણ કરેલું છે. ખૂબ જ મધુર અને મનોહર મુખ મન્દ-મન્દ હાસ્યથી ખૂબ શોભી રહું છે.ફમળની ગાદી જેવા કોમળ અને સુકુમાર ચરણો છે, આટલું આકર્ષક રૂપ હોવા છતાં જ્યારે કાલિયનાગે. જોયું કે આ બાળક સ્હેજ પણ ભયભીત થયા વિના આ ઝેરીલા જળમાં આનંદથી રમી રહ્યો છે, ત્યારે તેનો કોધ વધારે ઉગ્ર બન્યો. શ્રીકૃષ્ણના મર્મસ્થનમાં દેશ મારીને તે પોતાની કાયાથી શ્રીકૃષ્ણને વીંટળાઈ વળ્યો, ૯ ॥ ભગવાન શ્રીકૃષ્ણ નાગપાશમાં બંધાઈને અચેત થઈ ગયા.આ જેઈને તેમના પ્રિય મિત્રો ગોપળાળકો બહુ દુ:ખ થઈ ગયા. કેમકે, તેમણે પોતાનાં શરીર, સુહૃદ, ધન-સંપત્તિ, સ્ત્રી-પુત્ર, ભોગ અને કામનાઓ — બધું જ શ્રીકૃષ્ણને જ સમર્પિત કરી દીધું હતું. ॥ ૧૦ ॥ ગાયો, બળદ,વાછરડાં,વાછરડીઓનગેરે પુષ્કળ આકંદ કરવા લાગ્યાં અને ભગવાન શ્રીકૃષ્ણ સામું જોઈ-જોઈને રોવા લાગ્યાં; તેઓ સ્થિર નજરે, હાવ્યા-ચાલ્યા વિના શ્રીકૃષ્ઠ તરફ જોઈ સૃરાં.॥૧૧ ॥ આ બાજુ દ્રજમાં પૃથ્વી, આકાશ અને શરીરોમાં મોટા ભયંકરતત્રણ પ્રકારના ઉત્પાતો ઊભા થઈ ગયા, જે એ વાતની આગાહી કરી રહ્યા હતા કે બહુ જલદી જ કોઈ અશુભ ધટના થવાની છે. ॥ ૧૨ !! નંદબાવા વગેરે ગોયોએ પહેલાં તો તે અપશુકનોને જોયાં અને બાદમાં એવું જાથ્યું કે આજે શ્રીકૃષ્્ બલરામનેલીધા વિના ગાયો ચારવા એકલા ગયાછે,ત્યારે તેઓ ભયથી વ્યાકુળ થઈ ગયા, !! ૧૩ તેઓ ભગવાનનો પ્રભાવ જાગતા નહતા. તેથી તે અપશુક્નોનેજોઈને તેમના મનમાં એવી શંકા થઈ કે, આજે તો શરીકૃષ્દનું મૃત્યુ જ થઈ ગયું હશે. તેઓ તે જણે દુઃખ-શોકથી વ્યાકુળ થઈ ગયા. કેમ ન થાય, શ્રીકૃષ્ણ જ તેમના પ્રાણ, મન અને સર્વસ્વ હતા. ॥ ૧૪ ॥ પ્રિય પર્શક્ષિત] વ્રજનાં બાળકો, વૃદ્ધો અને સ્રીઓનો સ્વભાવ ગાયો જેવો જ વાત્સલ્યભર્યો હતો. તેઓ મનમાં આવો વિચાર આવતાં જ અત્યંત દીન બની ગયાં અને પોતાના પ્રિય કનૈયાને જોવાની ઉત્કટ લાલસાથી ઘરબાર છોડીને નીકળી પડ્યાં. | ૧૫ || 4. તસ્મિન્‌ હદે ! ર. સર્વ વૈ અ૦૧૬] દસમો સ્કન્ધ 205 તાંસ્તથા કાતરાન્‌ વીક્ષ્ય ભગવાન્‌ માધવો બલઃ ! પ્રહસ્ય કિંગ્યિન્નોવાચ પ્રભાવશોડનુજસ્ય સઃ |।૧૬॥॥ તેડન્વેષમાણા દથિતં કૃષ્ણં સૂચિતયા પદૈઃ | ભગવલ્લક્ષણૈ્જગ્મુઃ પદવ્યા યમુનાતટમ્‌ ! ૧૭।। તે તત્ર તત્રાબ્જયવાડકુશાશનિ- ધ્વજોપપન્ઞાનિ પદાનિ વિશ્પતેઃ ! માર્ગે ગવામન્યપદ!ન્તરાત્તરે નિરીક્ષમાણા યયુરજ્ન સત્વરાઃ | ૧૮1! અત્તર્દદે ભુજગભોગપરીતમારાત્‌ કૃષ્ણં નિરીહમુષલભ્ય જલાશયાત્તે । ગોપાંથ મૂઢધિષણાન્‌ પરિતઃ પશૂંક્ સક્ક્રન્દત: પરમકશ્ષલમાપુરાર્તાઃ || ૧૯! ગોપ્યોડનુરક્તમનસો ભગવત્યનત્તે તત્સૌહદસ્મિતવિલોકગિરઃ સ્મરન્ત્યઃ । ગ્રસતેડહિના પ્રિયતમે ભૃશદુઃખતપ્તાઃ શૂન્ય પ્રિયવ્યતિહતં દદશુસ્િલોકમ્‌ ॥ ર૦10 તાઃ કૃષ્ણમાતરમપત્યમનુપ્રવિષ્ટાં* તુલ્યવ્યથાઃ સમનુગૃદ્ય શુચઃ સવન્ત્યઃ તાસ્તા વ્રજપ્રિયકથાઃ કથયન્ત્ય આસન્‌ કૃષ્ણાનનેડાર્પતદેશો મૃતકપ્રતીકાઃ ॥ ૨૧॥। કષ્રાણાશિર્વિશતો નન્દાદીન્‌ વીક્ષ્ય તં હૃદમ્‌ | પ્રત્યપેધત્‌ સ ભગવાન્‌ રામઃ કૃષ્ણાનુભાવવિત્‌ |! ૨૨ ઈત્થં સ્વગોકુલમનન્યગર્તિં નિરીક્્ય સસ્રૌકુમારમતિદુખિતમાત્મહેતો: ! આજ્ઞાય મર્ત્યપદવીમનુવર્તમાતઃ સ્થિત્વા મુહૂર્તમુદતિષ્ઠદુરફબન્ધાત્‌ ॥ ર૩1! ી બલરામજી સ્વયં ભગવાનનું સ્વરૂપ હોવાથી સર્વશક્તિમાન છે. જ્યારે વ્રજવાસીઓને આટલાં દુઃખી અને આતુર જોયા ત્યારે તેમને હસવું આવ્યું, પરંતુ તેઓ કાંઈ બોલ્યા નહે, ચૂપ રહ્યા. કેમકે, તેઓ પોતાના નાના ભાઈ ક્રીકૃષ્ટનો, પ્રભાવ સારી રીતે જાણતા હતા. || ૧૬ || વ્રજવા્સીઓને પોતાના પ્રિય શ્રીકૃષ્ણને શોધવામાં કોઈ બહુ મુશ્કેલી ન પડી. કારણ કે, રસ્તામાં તેમને ભગવાનનાં ચરણ-ચિહનો દેખાતાં હતાં. યવ-કમળ-અંકુશ-ધ્વજ-વજથી યુક્ત હોવાથી તેમના ચરશ ઓળખાઈ જતા હતા. આ પ્રમાણે તેઓ યમુનાકિનારે. જવા લાગ્યાં. ॥ ૧૭ ।1 પરીક્ષિત! રસ્તામાં ગાયો અને બીજાઓનાં ચરભ્રચિહૂનોની વચ્ચે-વચ્યે ભગવાનના ચરણચિહૂન પણ દેબાત: હતા. તેમાં કમળ, યવ, અંકુશ, વજ અને ધ્વજાનાં ચિહૂન સ્પષ્ટ હતાં. તેમને જોતાં-જોતાં તેઓ બહુ ઉતાવળા ચાલ્યાં ૬૮ || તેમણે દૂરથી જ જોયું કે કાલિયધરામાં કાલિયનાગના પાશમાં બંધાયેલા શ્રીકૃષ્ણ અચેત થઈ રહ્યા છે. ધરાની આજુબાજુ ગ્વાલબાળકો પણ અચેત પડેલા છે અને ગાયો, બળદ, વાછરડાં વગેરે બહુ જ આર્ત સ્વરથી આર્ડદ કેરી રહ્યાં છે. આ બધું જોઈને તે બધા ગોપ અત્યંત વ્યાકુળ થઈ છેવટે મૂર્છિત થઈ ગયા. 11૧૯ | ભગવાનમાં અત્યંત અનુરાગવાળાં ગોપીજનો શ્રીકૃષ્ણના સ્નેહ, સ્મિતહાસ્થ, ટૃપાભર્યા અવલોકન અને મધુર વાશ્નીનું સ્મરણ કરીને આજે કાલિયના વશમાં બંધાયેલા પ્યારા શ્રીકૃપ્ણને જોઈને દુઃખમાં ડબી ગયાં. તેમને ભારે બળતરા થઈ. પોતાના પ્રાણવલ્લભ જીવનસર્વસ્વ વિના ત્રણે લોક સૂના દેખાવા લાગ્યા. ॥ ૨૦ ॥ (માતા યશોદા તો પોતાના લાડલા લાલની પાછળ કાલિયધરામાં કૂદી પડવા જતાં હતાં, પરંતુ ગોપીઓએ તેમને પકડી લીધાં. તેમના હદમાં પણ એવી જ પીડા હતી. તેમની આંખોમાંથી પણ આંસુઓની ઝડી વરસી રહી હતી. જેમના શરીરમાં ચેતના હતી તેઓ ત્રજમોહન કૃષ્ત્રની પૂર્તનાવષ વગેરે પ્રિય-પ્રિય એશ્વર્યયુક્ત લીલાઓ કહી-કહીને યશોદાજીને ધીરજ આપતાં હતાં. પરંતુ મોટે ભાગે તો બધાં મુડદાં જેવાં થઈ પડી ગયાં છતાં, ॥ ૨૧ ॥ પરીક્ષિત! નંદબાવા વગેરેના જીવન-પ્રાણ તો શ્રીકૃષ્ષ જ હતા. તેઓ શ્રીકૃષ્ણ માટે કાલિયધરામાં ઘૂસવા લાગ્યા. આ જોઈને શ્રીકૃષ્કાનો પ્રભાવ જાણનારા બભલરામજીએ કોઈકને સમજાવીને, કોઈકને બળપૂર્વક અને કોઈને દૃદયમ પ્રેરણા આપીને રોકી લીધા. ॥ ર૨ |! (પરીક્ષિત! આ સર્યના શરીરથી બંધાઈ જવું એ તો. શ્રીકૃષ્ણની મનુષ્ય જેવી એકમાત્ર લીલા હતી. જયારે તેમણે જોયું કે વ્રજના બધાં લોકો, સ્ત્રીઓ — બાળકો સાહેત મારા મટે ૧. ત્મતપ્તાં 206 શ્રીમદભાગવત [અ૦૧૬ તત્પ્રથ્યમાનવપુષા વ્યથિતાત્મભોગ- સ્યક્ત્વોન્નમય્ય કુપિતઃ સ્વફ્ણાન્‌ભુજડ્રઃ તસ્થૌ શ્વસગ્છવસનરન્બ્રવિષામ્બરીષ- સ્લબ્ધેક્ષણોલ્મુકમુખો હરિમીક્ષમાણઃ | ર૪॥ તં જિદ્વયા દ્રિશિખયા પરિલેલિહાનં હેસૃક્કિણીહ્ાતિકરાલવિષાગ્નિદષ્ટિમ્‌ । ક્રીડન્નમું પરિસસાર યથા ખગેન્દ્રો બભ્રામ સોડપ્યવસરં પ્રસમીક્ષમાણઃ || ર૫॥। એવં પરિભ્રમહતૌજસમુન્નતાંસ- માતમ્ય તત્પૃથુશિરઃસ્વધિરૂઢ આઘઃ | તન્મૂર્ધરત્નનિકરસ્યર્શાતિતાપ્ર- પાદામ્બુજોડખિલકલાદિગુરર્નનર્ત ॥૨૬॥ તં નતુંયુદરતમવેક્ય તદા તદીય- ગન્ધર્વસિદ્ધસુરચારણદેવવધ્વઃ | પ્રીતા મૃદક્ઞપણવાનકવાદ્યગીત- પુષ્પોપહારનુતિભિઃ સહસોપસેદુઃ || ૨૭॥ યદયચ્છિરો ન નમતેડક્ શતૈકશીર્ષ્ણ- સ્તત્તન્મમર્દ ખરદણ્ધરોડડદ્ઞિપાતૈઃ | ક્ષીણાયુષો ભ્રમત ઉલ્બણમાસ્યતોડસૂડ્‌ નસ્તો વમન્‌ પરમકશ્મલમાપ નાગઃ || ર૮॥। પતસ્યાક્ષિભિર્ગરલમુદ્મતઃ શિરસ્સુ યદ્યત્સમુન્નમતિનિઃશ્વસતોસુષોચ્ચૈઃ | નૃત્યન્‌ પદાનુનમયન્‌ દમયામ્બભૂવ પુષ્ધૈઃ પ્રપૂજિત ઇવેહ પુમાન્‌ પુરાણઃ ।। ર૯॥ આ પ્રમાણે અત્યંત દુઃખી મઈ રહ્યાં છે અને ખરેખર મારા સિવાય આમનો બીજો કોઈ સહારો પણ નથી, ત્યારે તેઓ એક ધડી સુધી સર્પના બંધનમાં રહીને તેમાંથી છૂટી ગયા. ॥ ર૩ || શિ શ્રીકૃષ્ણે તે સમયે પોતાનું શરીર ફલાવીને ખૂબ મોટું [જાહું) કરી દીધું. તેથી સર્પના શરીરના આંકડા તૂટવા લાગ્યા, તે પોતાનો ભરડો છોડીને અલગ ઊભો રહ્યો. અને કોધમાં રાતો-_ પીળો થઈને ફણાઓ ઊંચી કરીને કંકાડા મારવા લાગ્યો[લાગ મળતાં જ શ્રીકૃષ્ણને ડસશા માટે તેમના તરફ ટકી-ટકીને જોવો , લાગ્યો. તે સમયે તે તેનાં બે નાસિકના છિદ્રો, બે આંખોનાં છિદ્રો અને એક મુખ એમ પાંચ છિદ્રોમાંથી વિષ કઢવા લાગ્યો. તેની આંખો સ્થિર હતી અને એટલી લાલ-લાલ થઈ ગઈ હતી. કેજાણે તપાવેલી કઢાઈ હોય. તેનદ મુખમાંથી આગની જ્વાળાઓ નીકળતી હતી. |! ર૪ ॥તેસમયે કાલિયનાગ પોતાની ચિરાયેલી જીભથી લપકારા લેતો યોતાના હોઠ ચાટી રહ્રો હતો. અને પોતાની વિકરાળ આંખોથી વિષની જ્વાળાઓ ઓક્તો હતો. (પોતાના વાહન ગસ્ડની જેમ ભગવાન શ્રીકૃષ્ણ તેની સાથે કીડા કરતા રહીને પેંતરા બદલવા લાગ્યા. || ૨૫ ।। આ પ્રમાણે પતરા બદલતાં-બદલતાં સાપનું બળ ક્ષીણ થઈ ગયું, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે તેનાં મોટાં મોટાં માથાંને થોડાંક દબાવી દીધાં અને કૂદીને તેના ઉપર સવાર થઈ ગયા. કાલિયનાગના મસ્તકો પર લાલ-લાલ અનેક મણિ હતાતેના સ્પર્શથી ભગવાનના ચરલ્ોના કોમળ તળિયાની લાલિમા વિશેષ વધી ગઈ, નૃત્ય- ચાન વગેરે સમસ્ત કળાઓના આદિપ્રવર્તક ભગવાન શ્રીકૃષ્ણ માથાં ઉપર કળાપૂર્ણ નૃત્પ કરવા લાગ્યા, ।। ૨૬ !|ભગવાતના પ્રિષ ભક્તો, ગન્ધર્વો, સિદ્ધો, દેવતાઓ, ચારજ્રો અને દેવાંગનાઓએ જ્યારે જોયું કે, ભગવાન નૃત્ય કરવા ઇચછે છે ત્યારે તેઓ બહુ જ પ્રેમથી મૃદંગ, ઢોલ, નગારાં વગેરે વાજિન્ત્ર વગાડતાં, સુંદર-સુંદર ગીતો ગાતાં, પુષ્યોની વૃષ્ટિ કરતાં અને પોતાને ન્યોછાવર કરતાં રહીને અનેક પ્રકારની ભેટો લઈ-. લઈને તે સમયે ભગવાન પાસે આવી પહોંચ્યાં. || ર૭ |! રીક્ષિત! કાલિયનાગનાં એકસો એક માથાં હતાં. તે તેના જે માથાને નમાવતો ન હતો, તેને પ્રચંડ દંડધારી ભગવાત પોતાના ચરણથી ઠોકર મારીને કચડી નાખતા હતા. આથી કાલિયનાગની જીવ્નશક્તિ ક્ષીજ્ થવા લાગી. તે મુખ અને નાકમાંથી લોહી ખોકવા લાગ્યો. અને છેવટે તે બેહોશ થઈ ગયો. || ૨૮ |જરા પણ્ર ચેતના હોત તો તે પોતાની આંખોથી વિષ કાઢવા લાગતો અને કોધયી જોર-જોરથી ફૂંફાડા મારતો. આ પ્રમાણે તે પોતાનાં માથાંમાંથી જે માથાને ઉપર ઉઠાવતો, તેને નૃત્ય કરી રહેલા શ્રીકૃષ્ણ પોતાના ચરણોની ઠોકરથી નમાવીને કચડી નાંખતા. તે સમયે પુરાણપુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણના ચરણો પર જે લોહીન બુંદો પડતાં હતાં, તેનાથી એવું લાગતું હતું,જાણે ઝ્ધર્વ વગેરે દેવતાઓ દ્વારા લાલ પુષ્પોથી તેમની પૂજા થઈ રહી ૧. પ્રાચીન પ્રતમાં ‘તસ્યાક્ષિભિર્ગરલ,…’ અને ‘તચ્યિત્રતાણ્ડવ૦’ એ બે શ્લોક નથી. | અ૦૧૬] દસમો સ્કન્ધ, 207 તચ્થિત્રતાણ્ડવવિરુગ્ણફણાતપત્રો રક્ત મુખૈરુરુ વમન્‌ નૃપ ભગ્નગાત્રઃ । સ્મૃત્વા ચરાચરગુરું પુરુષં પુરાણં નારાયણં તમરણં મનસા જગામ | ૩૦॥ કૃષ્ણસ્થ ગર્ભજગતોડતિભરાવસન્ઞ પાર્ષ્િપ્રહારપરિરુગ્ણફણાતપત્રમ્‌ | દૃષ્ટ્વાડહિમાદ્યમુપસેદુરમુષ્ય પત્ન્ય આર્તાઃ શ્લથદ્સનભૂષણકેશબન્ધાઃ || ૩૧॥ તાસ્તં સુવિગ્નમનસોડથ પુરસ્કૃતાર્ભાઃ કાર્ય નિધાય ભુવિ ભૂતપર્તિ પ્રણેમુઃ । સાધ્યયઃકૃતાગ્જલિપુટાઃશમલસ્ય ભર્તુ- રમોક્ષેપ્સવઃ શરણદં શરણં પ્રપન્નાઃ | ૩૨॥। નાગયતનય ઊચુઃ ન્યાય્યો હિ દણ્ડઃ કૃતકિલ્બિપેડસ્મિં- સ્તવાવતારઃ ખલનિગ્રહાય । રિપોઃ સુતાનામપિ તુલ્યદેષ્ટે- ર્ધત્સે દમં ફ્લમેવાનુશંસન્‌ | ૩૩॥ અનુગ્રહોડયં ભવતઃ કૃતો હિ નો દણ્ડોડસતાં તે ખલુ કલ્મષાપહઃ | યદ્‌ દન્દશૂકત્વમમુષ્ય દેહિતઃ ક્રોધોડપિ તેડનુગ્રહ એવ સમ્મતઃ ॥ ૩૪॥ તપઃ સુત કિમનેન પૂર્વ નિરસ્તમાનેન ચ માતનદેન | ધર્મોડથ વા સર્વજનાનુકમ્પયા યતો ભવાંસ્તુર્ષ્યાતે સર્વજીવઃ 1 ૩૫॥ કસ્યાનુભાવોડસ્ય ન દેવ વિવ્વહે તવાડદ્રિરેણુસ્પર્શાધિકારઃ 1 યદ્દાગ્છયા શ્રીર્લલનાડડચરત્‌ તપો વિહાય કામાન્‌ સુચિરં કૃતતવ્રતા ૩૬॥ છે. ॥ ૨૯ ॥પરીક્ષિત!ભગવાનના આ અદ્દભુત તાંડવ-નૃત્યથી કાલિયના ફલ્ારૂપ છત્રો છિન્ન-ભિન્ન થઈ ગયાં. તેનું એકે- એક અંગ ચૂરે-ચૂરા થઈ ગયું અને મોઢામાંથી લોહીની ઉલટી કરવા લાગ્યો.હવે તેને સંપૂર્ણ જગતના આદિશિક્ષક પુરાણ- પુરુષોત્તમ ભગવૉનનીસ્કૃતિથઈ.તે મનથી ભગવાનના શરણમાં ગયો. ॥ ૩૦ | સંપૂર્ણ વિશ્વ ભગવાન શ્રીકૃષ્ણના ઉદરમાં છે. તેથી તેમના ભારે વજનથી કાલિયનાગના શરીરની એક-એક ગાંઠ ઢીલી પડી ગઈ, તેમના ચરણોની ઠોકરથી તેના છત્ર જેવી ફણાઓ છિન્ન-ભિન્ન થઈ શઈ.(્વોતાના પતિની આવી દશા જોઈને તેની પત્નીઓ ભગવાનના શરણમાં આવી. તેઓ અત્યંત અધીરી થઈ રહી હતી. ભયને લીધે તેમનાં વસ્ત્રો-આભૂષણો અસ્ત-વ્યસ્ત થઈ ગયાં હતાં અને વાળ પણ વિખેરાઈ ગયા હતા. ॥ ૩૧ |તેસમવેબહુ ગભરાયેલી તે સાધ્વી નાગપત્નીઓ પોતાનાં બાળકોને આગળ કરીને ભગવાનના ચરણોમાં ઢળી પડી અને હાથ જોડીને તેમણે સમસ્ત પ્રાણીઓના એકમાત્ર સ્વામી ભગવાન શ્રીકૃષ્ણને પ્રણામ કર્યાં. ભગવાન શ્રીકૃષ્ણને શરણાગતવત્સલ જાણીને પોતાના અપરાધી પતિને છોડાવવાની ઇચ્છાથી તેમણે ભગવાનનું શરણું લીધું. ॥ ૩૨ ॥ ૦મૈનાગપત્નીઓએ કહ્યું — પ્રભ! આપનો આ અવતાર જ દુષોને દંડ આપવા માટે થયો છે, તેથી આ અપરાધીને દંડ આપવો એ બધી રીતે યોગ્ય છે. પરંતુ આપની દૃષ્ટિમાં શત્રુ અને પુત્રનો કોઈ ભેદભાવ નથી. તેથી આપ જે કોઈને દંડ આપો છો તે તેના પાપનું પ્રાયશ્ચિત્ત કરાવવા અને તેનું પરમ કલ્યાણ કરાવવા માટે જ આપો છો. ૩૩ | આપે અમારા લોકો ઉપર બહુ મોટો અનુગ્રહ કર્યો છે. આ તો આપનો કૃપા-પ્રસાદ જ છે. કેમકે આપ જે દુષ્ટોને દંડ આપો છો તેનાથી તેનાં બધાં પાપો નાશ થઈ જાય છે.[આ સર્પના અપરાધી હોવામાં તો કોઈ શંકા જ નથી. જો આ અપરાધી ન હોત તો આને સર્પયોનિ જ મળી ન હોત. તેથી અમે સાચા હૃદયથી આપના આ ક્રોધને પણ અનુગ્રહ જ સમજીએ છીએ. !। ૩૪ ॥। જરૂર પૂર્વજન્મમાં આ સર્પે સ્વયં અમાની બનીને બીજાઓનું સમ્માન કરીને કોઈ મોટું તપ કર્યું હશે. અથવ સર્વ પ્રાણીઓ પર દયા રાખીને આણે બહુ મોટો ધર્મ કર્યો હશે. તેથી તો આપ તેના ઉપર સંતુષ્ટ થયા છો. હેમકે, સર્વ-જીવસ્વરૂપ આપની પ્રસન્નતાનું તે જ કારણ છે. | ૩૫ || ભગવન્‌! અમને સમજાતું નથી કે આ તેની કઈ સાધનાનું ફળ છે, જેથી તે આપના ચરણોની ધૂળનો સ્પર્શ પામવાનો અધિકારી બની ગયો. આપની ચરણ-રજ એટલી દુર્લભ છે કે, તેના માટે આપનાં અર્ધાંગિની લક્ષ્મીજીને પણ ઘણા સમય સુધી તમામ ભોગોનો ત્યાગ કરીને નિયમોનું પાલન કરતાં રહીને તપસ્યા કરવી પડી હતી. | ૩૬ || 209 શ્રીમદભાગવત [અ૦૧૬ ન નાકપૃષ્ઠીં ન ચ સાર્વભૌમં ન પારમેષ્ઠ્યં ન રસાધિપત્યમ્‌ | તત યોગસિદ્ધીરપુનર્ભવં વા વાગ્છન્તિ યત્પાદરજગ્રપન્ઞાઃ | ૩૭1 તદેષ નાથાપ દુરાપમન્યૈ- સ્તમોજનિઃ ક્રોધવશોડપ્યહીશઃ | સંસારચક્રે ભ્રમતઃ શરીરિણો યદિચ્છતઃ સ્યાદ્‌ વિભવઃ સમક્ષઃ | ૩૮॥ નમસ્તુભ્યં ભગવતે પુરુષાય મહાત્મને | ભૂતાવાસાય ભૂતાય પરાય પરમાત્મને | ૩૯ જ્ઞાનવિજ્ઞાનનિધયે બ્રહ્મણેડનન્તશક્તયે | અગુણાયાવિકારાય નમસ્તેડપ્રાકૃતાય ચ 1૪૦॥ કાલાય કાલનાભાય કાલાવયવસાક્ષિણે | વિશ્વાય તદુપદ્રષ્્રે તત્કર્ત્રે વિશ્વહેતવે || ૪૧।। ભૂતમાત્રેન્દ્રિયપ્રાણમનોબુદ્ધયાશયાત્મને 1 ત્રિગુણેનાભિમાનેન ગૂઢસ્વાત્માનુભૂતયે || ૪૨॥ નમોડનતન્તાય સૂક્ષ્માય કૂટસ્થાય વિપશ્ચિતે ! નાનાવાદાનુરોધાય વાચ્યવાચકશક્તયે | ૪૩॥ નમઃ પ્રમાણમૂલાય કવયે શાસ્રયોનયે | પ્રવૃત્તાય નિવૃત્તાય નિગમાય નમો નમઃ 1 ૪૪॥। નમઃ કૃષ્ણાય રામાય વસુદેવસુતાય ચ | પ્રધુમ્નાયાનિરુદ્ધાય સાત્વતાં પતયે નમઃ 1 ૪૫।। પ્રભુ! જે આપની ચરણરજનું શરણ લઈ લે છે, તે ભક્તો સ્વર્ગનું, જ્ય અથવા પૃથ્વીનો ભોગ ઇચ્છતા નથી, અને ન તેઓ રસાતળનું રાજ્ય ઇચ્છે છે કે ન બ્રહ્માજીનું પદ પણ. તેમને અજ્ષિમાદિયોગસિદ્ધિઓની પણ ઇંચ્છા નથી. ત્યાં સુધી કે તેઓ જન્મ-મૃત્યુથી છોડાવનારા કૈવલ્ય મોક્ષની પણ ઇચ્છા રાખતા નથી. [1૩૭ || સ્વામી! આ નાગરાજ તમોગુણી યોનિમાં ઉત્પન્ન થયો છે અને અત્યંત ક્રોધી છે. છતાં તેને આપની તે પરમ પવિત્ર ચરબ્-રજ પ્રાપ્ત થઈ, જે બીજાઓને માટે દુર્લભ છે, તથા જેને પ્રાપ્ત કરવાની ઇચ્છામાત્રથી જ સંસારના ચકરાવામાં પડેલા જીવોને, સંસારના વૈભવની તો વાત જ શી

  • મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે. | ૩૮ || ગ્રભુ! અમે આપને પ્રણામ કરીએ છીએ. આપ અનંત અને અચિન્ત્ય એશ્ચર્યના નિત્ય-નિધિ છો.્આપ સર્વના અંતઃકરણમાં વિરાજવા છતાં પણ અનંત છો. આપ સમસ્ત પ્રાણીઓ અને પદાર્થોના રૂપમાં વિધમાન છો. આપ પ્રકૃતિથી પર સ્વયં પરમાત્મા છો. !! ૩૯ || આપ બધાં જ જ્ઞાન અને અનુભવોના ભંડાર છો. આપનો મહિમા અને શક્તિ અનંત છે. આપનું સ્વરૂપ અપ્રાકૃત-દિવ્ય-ચિન્મય છે. પ્રાકૃતિક ગુણો અને વિકારોનો આપ ક્યારે સ્પર્શ સુધ્ધાં કરતા નથી. આપ જ બ્રહ્મ છો, અમે આપને નમસ્કાર કરીએ છીએ. | ૪૦ ॥ આપ પ્રકૃતિમાં ક્ષોભ ઉત્પન્ન કરવાવાળા કાળ છો. કાળશક્તિના આશ્રય છો અને કાળના ક્ષભ્ર-કલ્પ વગેરે સમસ્ત અવયવોના સાક્ષી છો. આપ વિશ્વરૂપ હોવા છતાં પણ તેનાથી ભિન્ન રહીને તેનાદ્રષ્ટ છો.આપ વિશ્વના કર્તા છો અને આપ વિશ્વના કારણ પશછો. | ૪૧ |[પ્રભુ! પંચભૂત, તેમની તન્માત્રાઓ, ઇન્દ્રિયો, પ્રાણ, મન, બુદ્ધિ અને આ બધાંનો ખજાનો ચિત્ત - આ બધું આપ જ છો. મનુષ્યને ત્રશે ગુણ અને તેમનાં કાર્યોમાં થતા અભિમાનને કારણે આપનો અનુભવ થતો નથી. || ૪ર |! આપ દેશ, કાળ અને વસ્તુઓની સીમાથી પર - અનંત છો. સૂક્્મથી પણ સૂક્મ અને કાર્ય-કારણના સમસ્ત વિકારોમાં પણ એકરસ, વિકારરહિત અને સર્વજ્ઞ છો, ઈશ્વર છે કે નથી, સર્વશ છેકેઅલ્પ્વગેરે અનેક ભેદો પ્રમાણે ઓપ તે તે મતવાદીઓને તેન્તે રૂપોમાં દર્શન આપો છો. સમસ્ત શબ્દોના અર્થરૂપે તો આપ જ છો. શબ્દોરૂપે પણ આપ જ છો તથા તે બન્નેનો સંબંધ જોડનારી શક્તિ પણ આપ જ છો. અમે આપને નમસ્કાર કરીએ છીએ. !| ૪૩ |પ્રત્યક્ષ, અનુમાન વગેરે જેટલાં પણ પ્રમાણ છે, તેમને પ્રમાણિત કરવાવાળા મૂળ આપ જ છો. સથળાં શાસ્ત્રો આપમાંથી જ નીકળેલાં છે અને આપનું શાન સ્વતઃ સિદ્ધ છે. આપ જ મનને જોડવાની વિષિરૂપે અને તેને બધી જગાએથી હટાવી લેવાની આજ્ઞારૂપે પ્રવૃત્તિમાર્ગ અને નિવૃત્તિમાર્ગ છો. આ બન્નેના મૂળ વેદ પણ આપ પોતે જ છો. અમે આપને વારંવાર નમસ્કાર કરીએ છીએ. ॥ ૪૪ ॥ઊ્કાપ શુદ્ધસત્ત્તમય વસુદેવજીના પુત્ર વાસુદેવ, સંકર્ષણ, પ્રધુમ્ન અને અનિરુદ્ધ પણ છો. આ ગ્રમાશે ચતુર્વ્યૂહના રૂપમાં આપ ભક્તો તથા યાદવોના અ૦૧૬] દસમો સ્કન્ધ 209 નમો ગુણપ્રદીપાય ગુણાત્મચ્છાદનાય ચ |! ગુણવૃત્ત્યુપલક્ષ્યાય ગુણદ્રષ્્રે સ્વસંવિદે 1 ૪૬॥॥ અવ્યાકૃતવિહારાય* સર્વવ્યાકૃતસિદ્ધયે | હૃષીકેશ નમસ્તેડસ્તુ મુનયે મૌનશીલિને | ૪૭॥ પરાવરગતિજ્ઞાય સર્વાધ્યક્ષાય તે નમઃ | અવિશ્વાય ચ વિશ્વાય તદ્ત્રષ્ટેડસ્ય ચ હેતવે 1 ૪૮॥ ત્વં હાસ્ય જન્મસ્થિતિસંયમાન્‌ પ્રભો ગુણૈરનીહોડકૃત કાલશક્તિધુક્‌ | તત્તત્સ્વભાવાન્‌ પ્રતિબોધયન્‌ સતઃ સમીક્ષયાડમોઘવિહાર ઈહસે ||૪૯॥ તસ્યૈવ તેડમૂસ્તનવસ્ત્લોક્યાં શાન્તા અશાન્તા ઉત મૂઢયોનયઃ | શાન્તાઃ પ્રિયાસ્તે હ્યધુનાડવિતું સતાં સ્થાતુશ્વ તે ધર્મપરીપ્સયેહંતઃ ૫૦ અપરાધઃ સકૃદ્‌ ભર્તા સોઢવ્યઃ સ્વપ્રજાકૃતઃ | ક્ષન્તુમર્હસિ શાન્તાત્મન્‌ મૂઢસ્ય ત્વામજાનતઃ ॥ ૫૧।। અનુગૃહ્ધીષ્વ ભગવન્‌ પ્રાણાંસ્ત્યજતિ પન્નગઃ | સીણાં નઃસાધુશોચ્યાનાં પતિઃપ્રાણઃપ્રદીયતામ્‌ ।। પર |! વિધેહિ તે કિકરીણામનુષ્ઠેયં તવાજ્ઞયા | યચ્છૂદ્વયાનુતિષ્ઠન્‌ વૈ મુચ્યતે સર્વતો ભયાત્‌ | ૫૩॥ શરશુક ઉવાચર ઇત્થં સ નાગપત્નીભિર્ભગવાન્‌ સમભિષ્ટુતઃ | મૂરચ્છિતં ભગ્નશિરસં વિસસર્જાડદ્રિકુટનૈઃ । પ૪॥ સ્વામી છો. શ્રીકૃષ્ણ! અમે આપને નમસ્કાર કરીએ છીએ. || ૪૫ આપ અંતઃકરણ અને તેની વૃત્તિઓના પ્રકાશક છો અને તેમના જ દ્વારા પોતાને છુપાવી રાખો છો. તે અંતઃકરણ અને વૃત્તિઓ દ્વારા જ આપના સ્વરૂપનો અંશતઃ સંકેત પણ મળે છે. આપ તે ગુણો અને તેમની વૃત્તિઓના સાક્ષી તથા સ્વયંપ્રકાશ છો. અમે આપને નમસ્કાર કરીએ છીએ. | ૪૬ ॥ આપના વિહારને કોઈ જાણતું નથી. સર્વ તત્ત્વોનું સ્વરૂપ આપનાથી જ જાણી શકાય છે, આપ ઇન્દ્રિયોના પ્રેરક છો, મનન કરનારા આત્મારામ છો, મૌન સ્વભાવવાળા આપ જ છો, તે ભગવાનને અમારા નમસ્કાર હો. || ૪૭ ॥ આપ સ્થૂળ, સૂક્મ સમસ્ત ગતિઓને જાણવાવાળા બધાંના અધિષ્ઠાતા છો. આપ નામ-રૂપાત્મક વિશ્વપ્રપંચનો નિષેધ કરતાં છેવટના અવધિરૂપ; જગતરૂપ ભ્રાન્તિના આશ્રય અને અધ્યાસ તથા અપવાદના સાક્ષી છો, તેમજ અવિદ્યા વડેથતી જગતની બ્રાન્તિ તથા વિધા વડે થતો જગતનો અપવાદ એબન્નેનું નિમિત્તકારણ પણ આપજછો.અમે આપને નમસ્કાર કરીએ છીએ. || ૪૮ ॥ પ્રભુ! જોકે, કર્તાભાવ ન હોવાના કારણે આપ કોઈ પણ કર્મ નથી કરતા, નિષ્ક્રિય છો — તો પણ અનાદિ કાલશક્તિનો સ્વીકાર કરીને પ્રકૃતિના ગુણો દ્વારા આપ આ વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયની લીલા કરો છો, કેમકે, આપની લીલાઓ અમોઘ છે. આપ સત્યસંક્લ્પ છો. તેથી જીવોના સંસ્કારરૂપે છુપાયેલાસ્વભાવને પોતાની દષ્ટિથી જાગ્રત કરી દોછો. || ૪૯ ॥ ત્રિલોકમાં ત્રણ પ્રકારની યોનિઓ છે - સત્ત્વગુણપ્રધાન શાંત, રજોગુભ્રપ્રધાન અશાંત અને તમોગુભપ્રધાન મૂઢ. તે બધી જ યોનિઓ આપનાં લીલા-સ્વરૂપો છે. !તેમ છતાં અત્યારે સત્ત્વગુણપ્રધાન શાંતજનો જ આપને વિશેષ પ્રિય છે. કેમકે, આપનો આ અવતાર અને આ લીલાઓ સાધુપુરુપોની રક્ષા, ધર્મની રક્ષા અને વિસ્તાર માટે જ છે. ।। ૫૦ ! હે શાંતાત્મન્‌! સ્વામીએ એક્વાર પોતાની પ્રજાનો અપરાધ સહી લેવો જોઈએ. આ મૂર્ખ છે, તે આપને જાણતો નથી, તેથી તેને ક્ષમા કશે. !! ૫૧ ।। ભગવન્‌! કૃપા કરો, હવે આ સર્પ મરવાનો જ છે.સાધુજનો સદાય અમ અબલાઓ પર દયા કરતા આવ્યા છે. તેથીઆપ અમને અમારા પ્રાણસ્વરૂપ પતિદેવને આપો. ॥ પર || અમે આપની દાસીઓ છીએ. અમને આપ આજ્ઞા આપો, આપની શીસેવા કરીએ? કેમકે, જે શ્રદ્ધા સાથે આપની આજ્ઞાનું પાલન કરતો રહીને આપની સેવા કરે છે, તે સર્વ પ્રકારના ભયથી મુક્ત થઈ જાય છે. 1! ૫૩ || શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! ભગવાનના ચરણોની કોકરોથી કાલિયનાગની ફણ્ઞાઓ છિન્ન-ભિન્ન થઈ ગઈ હતી. તે અચેત થઈ ગયો હતો. જ્યારે નાગપત્નીઓએ ક સજ ૧. તવિકારાય | ૨. બાદરાયણિરુવાચ | 210 શ્રીમદભાગવત [અ૦૧૬ પ્રતિલબ્ધેન્દ્રિયપ્રાણઃ કાલિયઃ શનકેર્હરિમ્‌ । કૃચ્છાત્સમુચ્છવસન્‌દીનઃડૃષ્યંપ્રાહ કૃતાગ્જલિઃ ॥ પપ॥ દ ઉગાચ વયં ખલાઃ સહોત્પત્ત્યા તામસા દીર્ઘમન્યવઃ | સ્વભાવો દુસ્ત્યજો નાથ લોકાનાં યદસદ્ગ્રહઃ ॥ ૫૬॥| ત્વયા સૃષ્ટમિદં વિશ્વં ધાતર્ગુણવિસર્જનમ્‌ ! તાનાસ્વભાવવી્યોજોયોનિબીજાશયાકૃતિ | ૫૭!! વયં ચ તત્ર ભગવન્‌ સર્પા જાત્યુરુમન્યવઃ | કથંત્યજામસ્ત્વન્માયાં દુસ્ત્યજાં મોહિતાઃસ્વયમ્‌ || ૫૮॥॥ ભવાન્‌ હિ કારણં તત્ર સર્વજ્ઞો જગદીશ્વરઃ | અનુગ્રહ નિગ્રહ વા મન્યસે તદ્‌ વિધેહિ નઃ || ૫૯॥ કશુક ઉવાચ ઇત્યાકરણ્ય વચઃ પ્રાહ ભગવાન્‌ કાર્યમાનુષઃ | નાત્ર સ્થેયં ત્વયા સર્પ સમુદ્ર યાહિ મા ચિરમ્‌ | સ્વશાત્યપત્યદારાઢયો ગોનૃભિર્ભુજ્યતાં નદી ॥ ૬૦॥। ય એતત્‌ સંસ્મરેન્મર્ત્યસ્તુભ્યં મદનુશાસનમ્‌ ! કીર્તયજ્ઞુભયોઃ સન્ધ્યોર્ન યુષ્મદ્‌ ભયમાખુયાત્‌ | ૬૧॥॥ યોડસ્મિત્‌૨ સ્નાત્વા મદાકીડે દેવાર્દીસ્ર્પયેજજલૈઃ | ઉપોષ્ય માં સ્મરસ્નર્ચેત્‌ સર્વપાપૈઃ પ્રમુચ્યતે | ૬૨ | દ્વીપ રમણકં હિત્વા હ્રદમેતમુપાશ્રિતઃ | યદ્ધયાત્‌સસુપર્ણરતવાં નાદ્યાન્મત્યાદલાગ્છિતમ્‌ | ૬૩॥ આ પ્રમાજ્ને ભગવાનની સ્તુતિ કરી, ત્યારે તેમણે દયા કરીને તેને છોડી દીધો. ॥ ૫૪ ॥ ધીરે-ધીરે કાલિયનાગની ઇન્દ્રિયો અને પ્રાણોમાં થોડી-થોડી ચેતના આવી. તે બહુ જ કઠણતાથી શ્વાસ લેવા લાગ્યો અને થોડીવાર પછી અત્યંત નમ્રતાથી બે હાથ જોડી તેજે ભગવાન શ્રીકૃષ્ણને આ પ્રમાણે કહ્યું, ॥ પપ ॥ કાલિયનાગે કહ્યું - નાથ! અમે જન્મથી જ દુર, તમોગુણી અને પોતાના સ્વભાવને આધીન બનીને પ્રતિશોધની ભાવનાવાળા ક્રોધી જીવ છીએ. જીવો માટે પોતાનો સ્વભાવ છોડવો બહુ કઠ્ણ છે. આ કારણે જ સંસારના લોકો અનેક ગ્રકારતતા દુરાગ્રહોમાં ફસાઈ જાય છે. ।। ૫૬ || હે વિશ્વવિધાતા! આપે જ ગુણોના ભેદથી આ જગતમાં અનેક પ્રકારના સ્વભાવ, પરાક્રમ, બળ, યોનિ, બીજ, ચિત્ત અને આકૃતિઓનું. નિર્માજ કર્યું છે. ॥ પ૭ । ભગવન્‌! અમે આપની જ સૃષ્ટિમાં સર્પ પણ છીએ તેથી જન્મજાત ક્રોધી સ્વભાવના છીએ. અમે આપની માયાના ચક્કરમાં મોહિત થઈ રહ્યા છીએ, પછી અમારા પ્રયત્નથી આ છોડી ન શકાય તેવી માયાને કઈ રીતે ત્યજી શકીએ? 1! ૫૮ !! આપ સર્વજ્ઞ અને સંપૂર્ણ જગતના સ્વામી છો. આપ જ અમાસ સ્વભાવ અને માયાના કારણ છો. હવે આપ આપની ઇચ્છાથી - જેમ ઉચિત સમજો - કૃપા કરો અથવા દંડ આપો. || ૫૯ ॥ શ્રીશુક્દેવજી કહે છે - કાલિયનાગની વાત સાંભળીને લીલા-મનુષ્ય ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું - “સર્પ! હવે તારે અહીં રહેવું જોઈએ નહીં. તું પોતાના જાતિભાઈ, પુત્રો અને સ્ત્રીઓ સાથે તુરત જ અહીંથી સમુદ્રમાં ચાલ્યો જા. હવે ગાયો અને મનુષ્યો યમુનાજળનો ઉપભોગ કરશે. || ૬૦ ॥ મેં તને આશા કરી તેને જે કોઈ મનુષ્ય પ્રાતઃકાળે અને સાયંકાળે સાંભળશે કે વાંચશે તેને સર્પથી ક્યારેય ભય ન થાઓ. || ૬૧ || મેં આ કાલિયધરામાં ક્રીડા કરી છે. તેથી જે મનુષ્ધ આ ધરામાં સ્નાન કરીને જળથી પિતૃઓ અને દેવતાઓનું તર્પણ કરશે, અને ઉપવાસ કરીને મારું સ્મરણ કરતો રહીને મારી પૂજા કરશે - તે બધાં પાપોથી મુક્ત થઈ જશે. | ૬૨ રઝ જાણું છું કે તું ગરુડના ભયથી રમણક દ્વીપ છોડીને આ ધરામાં આવીને રહેતો હતો. તારું શરીર મારાં ચરણચિહૂનોથી અંકિત થઈ થયેલું હોવાથી હવે ગરુડ તને. ખાશે નહીં |! ૬૩ ||
  1. પ્રાચીન પ્રતમાં ‘કાલિય ઉવાચ’ નથી. ! ૨. યોડ્સ્ાં સ્નાત્વા મહાનથાં દેવાર્દાક ! અ૦ ૧૭] દસમો સ્કન્ધ 211 શથુક ઉવાચ’ એવમુક્તો* ભગવતા કૃષ્ણેનાત્ુતકર્મણા । તં પૂજયામાસ મુદા નાગપત્ન્યશ્ચ સાદરમ્‌ | ૯૪॥ દિવ્યામ્બરસ્રહમણિભિઃ પરાર્ધ્યેરપિ ભૂષણૈઃ । દિવ્યગન્ધાનુલેપૈશ્ચ મહત્યોત્પલમાલયા ॥ ૬૫॥ પૂજયિત્વા જગન્નાથ પ્રસાધ ગરુડધ્વજમ્‌ | _ તતઃપ્રીતોડભ્યનુજ્ઞાતઃપરિક્રમ્યાભિવન્દ્ય તમ્‌ | ૬૬॥ સકલત્રસુહત્યુત્રો દ્વીપમબ્ધેજગામ હ | તદૈવ સાડમૃતજલા યમુના નિર્વિષાડભવત્‌ | અનુગ્રહાદ્‌ ભગવતઃ ક્રીડામાનુષરૂપિણઃ || ૬૭॥। શાર શ્રીશુકદેવજી કહે છે - ભગવાન શ્રીકૃષ્ણની એક-એક લીલા અદ્દભુત છે. તેમની આવી આજ્ઞા લઈને કાલિયનાગ અને તેની પત્નીઓએ આનંદિત થઈ બહુ જ આદર સાથે ભગવાનનું પૂજન કર્યું. | ૬૪ તેમણે દિવ્ય વસ્ત્રો, પુષ્પમાળા, મણિ, બહુ કીમતી આભૂષણો, દિવ્ય-ગંધ અને ચન્દન તથા ઉત્તમ કમળની માળાથી જગતસ્વામી ગરુડધ્વજ ભગવાન શ્રીકૃષ્ણનું પૂજન કરીને તેમને પ્રસન્ન કર્યા. ત્યાર પછી બહુ જ પ્રેમથી તેમની પરિક્રમા કરી, વંદના કરી અને તેમની પાસેથી જવાની આજ્ઞા લીધી. પછી પોતાની પત્નીઓ, પુત્રો અને ભાઈ-બંધુઓની સાથે રમળ્રક દ્વીપ કિ જે સર્પોને રહેવાનું સ્થાન છે) જવા નીકળી ગયો. લીલા-મનુષ્ય ભગવાન શ્રીકૃષ્ણની કૃપાથી યમુનાજીનું જળ માત્ર વિષહીન જ નહીં, બલકે તે જ સમયે. અમૃત જેવું મધુર થઈ ગયું. ॥ ૬૫-૬૭ || ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે પૂર્વા્ધે કાલિયમોક્ષણં નામ ષોડશોડધ્યાયઃ 1૧૬ ॥ દસમા સ્કંધના પૂર્વા્ધ-અંતર્ગત કાલિયમોક્ષણ નામનો સોળમો અધ્યાય સમાપ્ત.