4 સત્તરમો અધ્યાય કાલિયના યમુનાધરામાં આવવાની કથા તથા ભગવાનનું વ્રજવાસીઓને દાવાનળથી બચાવવું ચજોવાચ નાગાલયં રમણકં કસ્માત્તત્યાજ કાલિયઃ | કૃતં કિં વા સુપર્ણસ્ય તેનૈકેનાસમગ્જસમ્ ॥૧॥। શ્રીશુક ઉવાર? ઉપહાર્યેઃ સર્પજનેર્માસિ માસીહ યો બલિઃ । વાનસ્પત્યો મહાબાહો નાગાનાં પ્રાડ્ નિરૂપિતઃ ॥ ૨ રાજા પરીક્ષિતે પૂછ્યું - કાલિયનાગે નાગોના નિવાસસ્થાન રમણદ્વીપને કેમ છોડ્યો હતો? અને તેણે એક્લાએ જ ગરુડજીનો શો અપરાધ કર્યો હતો? |૧ | શ્રીશુક્દેવજીએ કહ્યું - પરીક્ષિત! પૂર્વકાળમાં ગરુડજીને ઉપહારના રૂપમાં પ્રાપ્ત થનારા સર્પોએ એવો નિયમ કર્યો કે, પ્રત્યેક માસના નક્કી કરેલા વૃક્ષ નીચે ગરુડને એક સર્પની ભેટ આપવામાં આવે. ॥૨ ॥ ૧. ક્પિસ્વાચ | ૨. મુક્તો ભગવતા રાજન્ કૃષ્ણેના૦ ! ૩. બાદરાયણિરુવાચ ! [ 1553] શ1૦ 8૦ 8૦ ( ળ્ડ-2 ) મુગરાતી 36 212 શ્રીમદૂભાગવત (અ૦૧૭ સ્વં સ્વં ભાગં પ્રયચ્છન્તિ નાગાઃ પર્વણિ પર્વણિ । ગોપીથાયાત્મનઃ સર્વે સુપર્ણાય મહાત્મને | ૩॥ વિષવીર્યમદાવિષ્ટઃ કાદ્રવેયસ્તુ કાલિયઃ | કદર્થીકૃત્ય ગરુડ સ્વયં તં બુભુજે બલિમ્ 1૪॥ તચ્છુત્વા કુપિતો રાજન્ ભગવાન્ ભગવાત્પિયઃ | વિજિવાંસુર્મદાવેગઃ કાલિયં સમુપાદ્રવત્ 1૫॥। તમાપતન્તં તરસા વિષાયુધઃ પ્રત્યભ્યયાદુચ્છિતિનૈકમસ્તકઃ 1 દદ્ધિઃ સુપર્ણ ત્યદશદ્ દદાયુધઃ કરાલજિદ્ધોચ્છવસિતોગ્રલોચ્નઃ ॥૬॥ તં તારક્ષ્યપુત્રઃ સ નિરસ્ય મન્યુમાન્ પ્રચણ્ડવેગો મધુસૂદનાસનઃ । સવેન હિરણ્યરોચિષા જઘાન કદ્ભસુતમુગ્રવિક્રમઃ ॥ ૭॥ પક્ષેણ સુપર્ણપક્ષાભિહતઃ કાલિયોડતીવ વિદ્ધલઃ | હ્રદે વિવેશ કાલિન્દાસ્તદગરમ્યં દુરાસદમ્ ॥ ૮॥ તત્રૈકદા જલચરં ગરુડો ભક્ષ્યમીપ્સિતમ્ | નિવારિતઃ સૌભરિણા પ્રસદ્ય ક્રુધિતોડહરત્ || ૯॥ મીનાન્ સુદુ્ખિતાન્ દેવા દીનાન્ મીનપતો હતે | કૃપયા સૌભરિઃ પ્રાહ તત્રત્યક્ષેમમાચરન્ 1 ૧૦।। અત્રપ્રવિશ્ય ગરુડો યદિ મત્સ્યાન્ સ ખાદતિ | સધ પ્રા્રવિયુજ્યેત સત્યમેતદ્ બ્રવીમ્યહમ્ ॥ ૧૧! આ નિયમ મુજબ દરેક અમાસના દિવસે બધા સર્પો પોતાની રહા માટે મહાત્મા ગરુડજીને પોત-પોતાનો ભોગ આપતા સેતા હતા.* 1૩ ॥ [તે સર્પોમાં કદનો પુત્ર કાકલિમનાગ પોતાના વિષ અને બળના અભિમાનમાં ચકચૂર બની ગયો હતો. તેણે ગરુડનો પરઃભવ કરીને — પોતે તો. બલિ આપવાનું બાજુ પર રહ્યું — બૌજા સર્પો, જે ગરુડને બલિ આપતા હતા તેમને પણ ખાઈ જતો હતો. ||૪ ॥ પરીક્ષિત! આ સાંભળીને ભગવાનના પ્રિય પાર્ષદ શક્તિશાળી ગસુડને ભારે ક્રોધ ઉત્પન્ન થયો. તેથી તેમણે કાલિયનાગને મારી નાખવાના વિચારથી તિ વેગથી તેના પર આક્રમણ કર્યુ.-॥ ૫ ॥ [વેષધર કાલિયનાે જોયું કે, ગરુડજી વેગપૂર્વક, મારા પર આક્રમણ કરવા આવી રહ્યા છે ત્યારે તે પોતાની એક સો એક ફણાઓ હલાવીને દંશ મારવા ત્તેમના પર તૂટી પડયો. તેની પાશે શસ્ત્રો હતાં માત્ર દાંત, તેથી તેણે દાંતોથી ગરુડજીને દંશ માર્યો ત્યારે તે પોતાની ભયંકર જીભના લબકારા લઈ રહ્યો હતો. તે સમયે મોટે-મોટેથી શ્રાસ લઈ રહેલા તે કાલિયનાગની આંખો અગ્નિ જેવી ભયંકર લાગતી હતી. | ૬ |! તાર્ક્યનંદન ગરુડજી વિષ્યુ ભગવાનના વાહન છે અને તેમની ગતિ અને પરાક્રમ અપાર છે. કાલિયનાગની આ મૂર્ખતા જોઈને ગરુડજીને બહુ ક્રોષ આવ્યો. તેમણે કાલિયનાગને પોતાના શરીરથી ઝાપટ મારીને ફેંકી દીયો અને પોતાની સોનેરી #બી પાંખથી તેના પર બહુ જોરથી પ્રહાર કર્યો. 1 ૭ !૧તેમની પાંખોની થપાટથી કાલલિયનાગ થાયલ થઈ ગયો. તે ગભરાઈને ત્યાંથી નાઠો અને યમુનાજીના આ ધરામાં આવી ગયો. યમુનાજીનો આ ધરો ગરુડજી માટે અગમ્ય હતો. સાથે-સાથે તે એટલો ઊંડો હતો કે, તેમાં કોઈ જઈ શકતું ન હતું, | ૮ | આ. સ્થાન પર એક દિવસ ક્ુધાતુર ગરુડજએ યમુનાજીમાંથી બળપૂર્કક એક મત્સ્યને ઉપાડી લીધો ત્યારે ત્યાં તપ કરી રહેલા સૌભરિ ગ્પિએ ગરુડજીને રોક્યા પણ તેમણે તેમની વાત ન માની અને મત્સ્યને ખાઈ ગયા. તેના કારણે જળચ્ર જીવો અત્યંત દુઃખી અને ચિંતાતુર થઈ ગયાં. તેમની દશા જોઈને મહર્ષિ સૌભરિજીને દયા આવી અને તેમજ્ઞે ગરુને શાપ આપી દીધો કે “તે ફરી ક્યારેય આ ધરામાં આવીને માછલાં ખાશે તો તે જ કણે તે પ્રાણહીન થઈ જશે.’ | ૯-૧૦-૧૧ ॥ ૧. ફત!
આ કયા આ પ્રમાણે છે - ગસ્ડજીની માત્દ વિનતા અને સર્પોની માતા કમાં પરસ્પર વૈર હતું. માતાનું વેર સંભારીને ગરજી
જેશર્પ જોતા, તેને ખાઈ જતા. આનાયી દુઃખી થઈને બધા સર્પો બ્રધ્માજીના શરણમાં ગયા. ત્યારે બ્રહ્યાજએ એ નિયમ બનાવ્યો કે, પ્રતયેક અમાસના દિવશે પ્રત્યેક સ્ય-પરિવાર વારા પ્રમાશે ગસ્ડજીને એક સર્પનો બલિ આપા કરે. (15531 અ૦૧૭] દસમો સ્કન્ધ, 213 તં કાલિયઃ પરં વેદ નાન્યઃ કશ્ચન લેલિહઃ | અવાત્સીદ્ગરુડાદ્ભીતઃ કૃષ્ણેનચ વિવાસિતઃ ॥ ૧ ૨॥ કૃષ્ણં દ્રદાદ્ વિનિષ્ઠ્ાનતં દિવ્યસગ્ગન્ધવાસસમ્ | મહામણિગણાકીર્ણ જામ્બૂનદપરિષ્કૃતમ્ । ૧૩॥ ઉપલભ્યોત્થિતાઃ સર્વે લબ્ધપ્રાણા ઇવાસવઃ | પ્રમોદનિભૃતાત્માનો ગોપાઃપ્રીત્યાડભિરેભિરે || ૧૪॥ યશોદા રોહિણી નન્દો ગોપ્યો ગોપાશ્ચ કૌરવ । કૃષ્ણં સમેત્ય લબ્ધેહા આર્સલ્લબ્ધમનોરથાઃ || ૧૫॥ રામશ્ચાચ્યુતમાલિડગ્યજહાસાસ્યાનુભાવવિત્ । નગા’ ગાવો વૃષા વત્સા લેભિરે પરમાં મુદમ્ | ૧૬॥ નન્દં વિપ્રાઃ સમાગત્ય ગુરવઃ સકલત્રકાઃ | ઊચુસ્તે કાલિયગ્રસ્તો દિષ્ટયા મુક્તસ્તવાત્મજઃ || ૧૭॥ દેહિ દાનં દ્વિજાતીનાં કૃષ્ણનિર્મુક્તિહેતવે । નન્દઃપ્રીતમના રાજન્ ગાઃ સુવર્ણ તદાદિશત્ |! ૧૮॥ યશોદાપિ મહાભાગા નષ્ટલબ્ધપ્રજા સતી । પરિષ્વજ્યાક્રમારોપ્ય મુમોચાશ્રુકલાં મુહુઃ !। ૧૯॥ તાં રાર્ત્રિ તત્ર રાજેન્દ્ર ક્ષુતૃડ્ભ્યાં શ્રમકર્શિતાઃ । ઊષુર્્રજોકસો ગાવઃ કાલિન્ઘા ઉપકૂલતઃ || ૨૦॥ તદાશુચિવનોદ્ધતો ૨ દાવાગ્નિઃ સર્વતો વ્રજમ્ । સુમં નિશીથ આવૃત્ય પ્રદગ્ધુમુપચક્રમે ! ૨૧॥। તત ઉત્થાય સમ્ભ્રાન્તા દહ્યમાના વ્રજોકસઃ । કૃષ્ણં યયુસ્તે શરણં માયામનુજમીશ્વરમ્ || ૨૨॥ પરીક્ષિત! મહર્ષિ સૌભરિના આ શાપની વૉંત કાલિયનાગ સિવાય બીજો કોઈ સર્પ જાણતો ત હતો. તેથી તે ગરુડના ભયથી ત્યાં રહેવા લાગ્યો હતો અને હવે ભગવાન શ્રીકૃષ્ણે તેને નિર્ભય કરીને ત્યાંથી રમણદ્વીપમાં મોક્લી દીધો. 1૧૨ | પરીક્ષિત! આ બાજુ, ભગવાન શ્રીકૃષ્ણ દિવ્યમાળા, ગન્ધ, વસ્ત્ર, બહુમૂલ્ય મણિ અને સુવર્ણનાં આભૂષણોથી વિભૂષિત થઈને તે ધરામાંથી બહાર આવ્યા. [૧૩ || તેમને જોઈને બધા જ વ્રજવાસીઓ એ રીતે ઊભા થઈ ગયા, જેમ પ્રાણ આવવાથી ઇન્દ્રિયો સચેત થઈ જાય. બધા ગોવાળોને આનંદ થઈ ગયો. તેઓ બહુ જ પ્રેમ અને પ્રસન્નતાથી પોતાના પ્રિય કનૈયાને હૃદયસરસા ભેટવા લાગ્યા. |! ૧૪ | પરીક્ષિત! યશોદાજી, રોહિણીજી, નન્દબાવા, ગોપીઓ અને ગોવાળો - બધાં જ શ્રીકૃષ્ણને પ્રાપ્ત કરીને સચેત થઈ ગયાં. તેમનો મનોરથ સફળ થઈ ગયો. || ૧૫ |! બલરામજી તો ભગવાનનો પ્રભાવ જાણતા જ હતા. તેઓ શ્રીકૃષ્ણને હદે લગાડીને હસવા લાગ્યા. પર્વતો, વૃક્ષો, ગાયો-બળદો-વાછડાં, બધાં જ આનંદમગ્ન થઈ ગયાં. | ૧૬ ॥ ગોવાળોના કુલગુરુ બ્રાહ્મણો તેમની પત્નીઓ સાથે આવ્યા અને નંદબાવાને કહેવા લાગ્યા, “નંદજી! તમારા લાલજીને કાલિયનાગે પકડી લીધો હતો, તે છૂટીને આવી ગયો એ મોટા સૌભાગ્યની વાત છે. | ૧૭ || શ્રીકૃષ્ણ મૃત્યુના મુખમાંથી પાછા આવ્યા તે નિમિત્તે તમે બ્રાહ્મણોને દાન આપો.’ પરીક્ષિત! બ્રાહ્મણોની વાત સાંભળીને નંદબાવા બહુ રાજી થયા, તેમણે અઢળક સોનું અને ગાયો બ્રાહ્મણોને દાનમાં આપી. | ૧૮ ॥_પરમ ભાગ્યશાળી સતી યશોદાજીએ પણ કાળના મોઢામાંથી ઊગરી ગયેલા પોતાના લાલને ખોળામાં લઈને કદયસરસો ચાંપી દીધો. તેમનાં નેત્રોમાંથી આનંદનાં અશ્રુ વારંવાર ટપકી રહ્યાં હતાં. || ૧૯ |! રાજેન્દ્ર! વ્રજવાસીઓ અને ગાયો બહુ જ થાકી ગયાં હતાં અને ભૂખ-તરસ પજ બહુ લાગી હતી. તેથી તે ચત્રિએ વ્રજમાં ન જતાં, ત્યાં જ યમુનાકેનારે સૂઈ ગયાં. 1 ૨૦ || ગરમીના દિવસ હતા. ત્યાંનું વન સુકાઈ ગયું હતું. અડધી રાત્રિના સમયે તેમાં આગ લાગી ગઈ. તે આગે સૂતેલાં વ્રજવાસીઓને ચારે બાજુથી ધેરી લીધાં અને તેમને બાળવા લાગી. !। ૨૧ ॥ આગની જ્વાળાઓથી વ્રજવાસીઓ ગભરાઈને ઊભા થઈ ગયા અને લીલા- મનુષ્ય ભગવાન શ્રીકૃષ્ણની શરણમાં ગયા. | ર૨ ॥ ૧. ગાવો વૃષા સવત્સાથ ! ૨. વ્વનોદૂતદાવાગ્નિઃ ! [15531 214 શ્રીમદભાગવત, [અ૦૧૮ કૃષ્ણ કૃષ્ણ મહાભાગ હે રામામિતવિક્રમ | એષથોરતમો’ વહનિસ્તાવકાન્ગ્રસતેહિતઃ ॥ ૨૩! સુદુસ્તરાશ્ઃ સ્વાન્ પાહિ કાલાગ્નેઃ સુહૃદઃ પ્રભો | ન શક્નુમસ્ૂવચ્ચરણં સન્ત્યક્તુમકુતોભયમ્ | ર૪॥ ઇત્યં સ્વજનવૈક્લવ્યં નિરીક્ષ્ય જગદીશ્વરઃ ! તમગ્તિમપિબત્તીવ્રમનન્તોડનન્તશક્તિછુક્ || રપ|! તેમણે કહ્યું - “પ્રિય કૃષ્ણ! શ્યામસુંદર! મહાભાગ્યશાળી બલરામ તમારા બન્નેનું બળ-પરાકમ અનંત છે. જુઓ, જુઓ, આ ભયંકર આંગ્નિ તમારા સંબંધી એવા અમને ભસ્મ કરવા ઇચ્છી રહ્યો છે. ॥ ૨૩ ॥ તમારામાં બધું સામર્થ્ય છે. અમે તમારા સુહૃદ છીએ, તેથી આ પ્રલયકાળ જેવા ભયંકર અગ્નિથી અમને બયાવો. પ્રભુ! અમે મૃત્યુથી ડરતા નથી, પરંતુ આપના અભય આપનારા ચરલોને અમે છોડવામાં અસમર્થ છીએ. || ૨૪ || ભગવાન અનંત્ત છે, તે અનંત શક્તિઓને પારણા કરે છે. તે જગદીશ્વર ભગવાન શ્રીકૃષ્ણે જ્યારે જોયું કે મારા સ્વજનો આ રીતે દુ:ખી થઈ રહ્યા છે, ત્યારે તેઓ તે ભયંકર અગ્નિનું પાન કરી ગયા* અને ગોપ- બાળકોની રક્ષા કરી. 1૨૫ ॥ ક્ક્્ક્— ઇતિ શ્રીમદ્વાગવતે મહાપુરાણ પારમહંસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે પૂર્વાધે* દાવાગ્નિમોચનં નામ સપ્તદશોડધ્યાયઃ ॥ ૧૭ | દસમા સ્કંધના પૂર્વા્ધ-અંતર્ચત દાવાગ્નિમોચન નામનો સત્તરમો અધ્યાય સમાપ્ત.