Śrīmad Bhāgavatam

શ્રીકૃષ્ણનો અભિષેક

વરુણલોકથી નંદજીને છોડાવી લાવવા #ીશુક ઉશગ એકાદશ્યાં નિરાહારઃ સમભ્યર્ચ્ય જનાર્દનમ્‌ | સ્નાતું નન્દસ્તુ કાલિન્દા દ્વાદશ્યાં જલમાવિશત્‌ ॥ ૧॥ તંગૃહીત્વાડનય
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

સત્તાવીસમો અઘ્યાય શ્રીકૃષ્ણનો અભિષેક શંદુક ઉવાચ ગોવર્ધને ધૃતે શૈલ આસારાદ્‌ રક્ષિતે વ્રજે ! ગોલોકાદાવ્રજત્‌ કૃષ્ણં સુરભિઃ શક એવ ચ ॥૧॥ વિવિક્ત ઉપસક્નમ્ય વ્રીડિતઃ કૃતહેલનઃ | પસ્પર્શ પાદયોરેનં કિરીટેનાર્કવર્ચસા | ૨॥ દંષ્ટશ્રુતાનુભાવોડસ્ય કૃષ્ણસ્યામિતતેજસઃ । નષ્ટત્રિલોકેશમદ ઇન્દ્ર આહ કૃતાગ્જલિઃ 1 ૩।। ઈન્દ્ર વાજ વિશુદ્ધસત્ત્તં તવ ધામ શાત્તં તપોમયં ક્વસ્તરજસ્તમસ્કમ્‌ । માયામયોડયં ગુણસમ્પ્રવાહો ન વિદ્યતે તેડગ્રહણાનુબન્ધઃ ૪1 કુતો નુ તદ્વેતત ઈશ તત્કૃતા લોભાદયો યેડબુધલિજ્નભાવાઃ | તથાપિ દણડં ભગવાન્‌ બિભર્તિ ધર્મસ્ય ગુપ્યતૈ ખલનિગ્રહાય ॥૫॥ પિતા ગુરુસ્ત્વં જગતામધીશો દુરત્યયઃ કાલ ઉપાત્તદણ્ડઃ | હિતાય સ્વેચ્છાતનુભિઃ સમીહસે માનં વિધુત્વગ્જગદીશમાનિનામ્‌ || ૬|| યે મહિધાજ્ઞા જગદીશમાનિન- સ્ત્વાં વીક્ષ્ય કાલેડભયમાશુ તન્મદમ્‌ | ૧ શુકદેવજી કહે છે - પરીક્ષિત! જ્યારે ભગવાન શ્રીકૃષ્દ્ે ગિરિરાજ ગોવર્ધન ધારણ કરીને મુશળધાર વર્ષાથી દ્રજને બચાવી લીધું, ત્યારે તેમની પાસે ગોલોકથી કામધેનુ (તેમને અભિનંદન આપવા) અને સ્વર્ગથી દેવરાજ ઇન્દ્ર (પોતાના અપરાધને ક્ષમા કરાવવા માટે) આવ્યા. ॥૧ || ભગવાનનો તિરસ્કાર કરવાને કારણે ઇન્દ્ર બહુ જ શરમાઈ ગયો હતો. તેથી તેમણે એકાંત સ્થળે ભગવાન પાસે જઈને પ્રોતાના સૂર્ય જેવા તેજસ્વી મુકુટથી તેમના ચરણોનો સ્પર્શ કર્યો, 1૨ ॥ પરમ તેજસ્વી ભગવાન શ્રીકૃષ્ણનો પ્રભાવ જોઈને ઇન્દ્રનો “હું ત્રણે લોકનો સ્વામી છું’ એવો ગર્વ ચાલ્યો ગયો. હવે તેમણે હાથ જોડીને તેમની સ્તુતિ કરી.॥૩ || ઈને કલું - ભગવન! આપનું સ્વરૂપ પરમ શાંત, જ્ઞાનમય, રજોગુણ તથા તમોગુણથી રહિત અને વિશુદ્ધ અત્રાકૃત સત્ત્તમય છે. આ ગુણોના પ્રવાહરૂપે પ્રતીત થનારો વિશ્વ-પ્રપંચ કેવળ માયામય છે; કેમકે, આપના સ્વરૂપના અજ્ઞાનને કારણે જ આપનામાં તેની પ્રતીતિ થાય છે. ॥ ૪ ॥ જ્યારે આપનો સંબંધ અજ્ઞાન અને તેના કારણે પ્રતીત થનારાં દેહાદિથી છે જ નહીં, પછી તે દેહ વગેરેની પ્રાપ્તિને લીષે તથા તેમનાથી જ થવાવાળા લોભ-ક્રોધ વગેરે દોષ તો આપનામાં આવે જ કઈ રીતે? પ્રભુ! આ દોષો તો અજ્ઞાનને કારણે આવે છે. આ પ્રમાણે જોકે અજ્ઞાન અને તેનાથી થવાવાળા જગતથી આપનો કોઈ સંબંધ નથી, તેમ છતાં ધર્મની રક્ષા અને દુષ્ટોનું દમન કરવા માટે આપ અવતાર ગ્રહણ કરો છો અને નિગ્રહ-અનુગ્રહ પણ કરો છો. પ૫ ॥ આપ જગતના પિતા, ગુરુ અને સ્વામી છો. આપ જગતનું નિયંત્રણ કરવા માટે દંડ ધારણ કરેલા દુસ્તર કાળ છો. આપ પોતાના ભક્તોની ઇચ્છા પૂરી કરવા માટે સ્વેચ્છાથી લીલા-શરીર પ્રગટ કરો છો અને જે લોકો મારી જેમ પોતાને ઈશ્વર માની બેસે છે, તેમનો ગર્વ ઉતારતા રહીને અનેક પ્રકારની લીલાઓ કરો છો. || ૬ ॥ પ્રભુ! જે મારા જેવા અશાની અને પોતાને જગતનો ઈશ્વર માનવાવાળા છે, તે જ્યારે જુએ છે કે, મોટા-મોટા ભયના અવસરો પર પણ આપ નિર્ભય રહો છો, ત્યારે તે પોતાનો ગર્વ છોડી દે છે અને અમાની બનીને સંતો દ્વારા સેવેલા ૧. બાદરાયશિરુવાચ | ૨. ઇંદમાહ ! અઇ૨૭] દસમો સ્કન્ધ 255 હિત્વાડડર્યમાર્ગ પ્રભજન્ત્યપસ્મયા ઈહા ખલાનામપિ તેડનુશાસનમ્‌ | ૭॥ સ ત્વં મરમૈશ્ચર્યમદપ્લુતસ્ય કૃતાગસસ્તેડવિદુષઃ_ પ્રભાવમ્‌ | ક્ષન્તું પ્રભોડથાર્હસિ મૂઢચેતસો મૈવં પુનર્ભૂન્મતિરીશ મેડસતી || ૮|| તવાવતારોડયમધોક્ષજેહ સ્વયમ્ભરાણામુરુભારજન્મનામ્‌પ | ચમૂપતીનામભવાય દેવ ભવાય યુધષ્મચ્ચરણાનુવર્તિનામ્‌ ॥ ૯॥ નમસ્તુભ્યં ભગવતે પુરુષાય મહાત્મને | વાસુદેવાય કૃષ્ણાય સાત્વતાં પતયે તમઃ | ૧૦॥। સ્વચ્છન્દોપાત્તદેહાય વિશુદ્ધજ્ઞાનમૂર્તયે ! સર્વસ્મૈ સર્વબીજાય સર્વભૂતાત્મને નમઃ ૧૧ મયેદં ભગવન્‌ ગોષ્ઠનાશાયાસારવાયુભિઃ । ચેષ્ટિતં વિહતે યશે માનિના તીવ્રમન્યુના |! ૧૨ ત્વયેશાનુગૃહીતોડસ્પિ ધ્વસ્તસ્તમ્ભો વૃથોધમઃ | ઈશ્વરં ગુરુમાત્માનં ત્વામહં શરણં ગતઃ ।૧૩॥ શુક ઉવચ એવં સકરીર્તિતઃ કૃષ્ણો મઘોના ભગવાનમુમ્‌ । મેઘગમ્ભીરયા વાચા પ્રહસજ્તિદમબ્રવીત્‌ | ૧૪॥ શ્ીભગવનુજચ શયા તેડકારિ મઘવન્‌ મખભક્નોડનુગૃદ્ધતા | મદનુસ્મૃતયે નિત્યં મત્તસ્યેન્દ્રશ્રિયા ભૃશમ્‌ । ૧૫।। ભક્તિમાર્ગનો આશ્રય લઈને આપનું ભજન કરે છે. પ્રભુ! આપની એક-એક ચેષ્ટા દુટોનું દમન કરવા માટે છે. 1 ૭ || પ્રભુ! મેં એશ્વર્યના મદમાં છકી જઈને આપત્તો અપરાધ કર્યો છે, કેમકે, હું આપની શક્તિ અને પ્રભાવથી બિલકુલ અજ્ઞાત હતો. પરમેશ્વર! આપ કૃપા કરીને મુજ મૂર્ખ અપરાધીનો અપરાધ ક્ષમા કરો અને એવી કૃપા કરો કે મારે. ક્યારેય આવા દુષ્ટ અજ્ઞાનનો શિકાર ન બનવું પડે. ॥ ૮ ॥ સ્વયંપ્રકાશ, ઇન્દ્રિયાતીત પરમાત્મન્‌! આપનો આ અવતાર એટલા માટે થયો છે કે, જે અસુર-સેનાપતિઓ કેવળ પોતાનું પેટ પોષવામાં જ લાગેલા છે અને પૃથ્વી માટે મોટા બોજરૂપ બની રહ્યા છે, તેમનો વધ કરીને તેમનો ઉદ્ધાર થાય અને જે આપના ચરણોના સેવક છે - આજ્ઞાકારી ભક્તો છે તેમનો. અભ્યુદય થાય - તેમની રક્ષા થાય, || ૯ ॥ [ભગવન્‌| હું આપને નમસ્કાર કરું છું. આપ સર્વના અંતર્યામી પુરુષોત્તમ તથા સર્વાત્મા વાસુદેવ છો. આપ યદુવંશીઓના એકમાત્ર સ્વામી, ભક્તવત્સલ અને સર્વના ચિત્તને આકર્ષિત કરવાવાળા છો. હું આપને વારંવાર નમસ્કાર કરું છું, |! ૧૯ આપે. જાર્વાની જેમ કર્મવશ થઈને નહીં, સ્વતંત્રતાથી પોતાના ભક્તોની તથા પોતાની ઇચ્છા અનુસાર શરીરનો સ્વીકાર કર્યો છે. આપનું આ શરીર પણ વિશુદ્ધ જ્ઞાનસ્વરૂપ છે. સર્વ કાંઈ આપ જ છો, સર્વના કારણ છો અને સર્વના આત્મા છો. હું આપને વારંવાર નમસ્કાર કરું છું. | ૧૧ || ભગવન્‌! મારા અભિમાનનો અંત નથી તથા મારો ક્રોધ પણ થણો તીવ્ર છે અને મારા વશમાં નથી. જ્યારે મેં જોયું કે મારો યજ્ઞ તો નષ્ટ કરી દેવામાં આવ્યો છે ત્યારે હું મુશળધાર વર્ષા અને વંટોળિયા દ્વારા સંપૂર્ણ વ્રજનો નાશ કરવા તૈયાર થયો. | ૧૨ ॥ પરંતુ પ્રભુ! આપે મારા પર ઘણો જ અનુગ્રહ ’ કર્યો. મારો પ્રયત્ન વ્યર્થ જવાથી મારું અભિમાન જડ- મૂળમાંથી ઊખડી ગયું.[આપ મારા સ્વામી છો, ગુરુ અને મારા આત્મા છો. હું આપના શરણે છું. 1૧૩ |! શ્રીશુકદેવજી કહે છે — પરીક્ષિત! જ્યારે દેવરાજ ઇન્દ્રએ ભગવાન શ્રીકૃષ્ણની આ પ્રમાણે સ્તુતિ કરી ત્યારે ભગવાને સ્મિત-હાસ્થ કરતાં મેઘ જેવી ગંભીર વાણીથી ઇન્દ્રને કહ્યું - 1૧૪ ॥ શ્રીભગવાનેકક્યું - ઈન્દ્ર! તમે એશ્ચર્ય અનેધન સંપત્તિથી સંપૂર્ણપણે મદાંધ થઈ ગયા હતા. તેથી તમારા ઉપર અનુગ્રહ કરવા માટે જ મેં તમારો યજ્ઞ ભંગ કર્યો છે. આ એટલા માટે કર્યું કે હવે તમે મારું સદા-સર્વદા સ્મરણ રાખી શકો. ॥ ૧૫ || ૧. ભુવો ભરાણાં બહુભારજન્મનામ્‌! 256 શ્રીમદભાગવત [અ૦ ૨૭ મામૈશ્ચર્યશ્રીમદાન્ધો દણ્ડપાશિં ન પશ્યતિ | તંભ્રંશયામિસમ્પદ્ભ્યો યસ્ય ચેચ્છામ્યનુગ્રહમ્‌’ ॥ ૧૬ ગમ્યતાં શકર ભદ્રં વઃ ક્રિયતાં મેડનુશાસનમ્‌ | સ્થીયતાં સ્વાધિકારેષુ યુક્તેર્વઃ સ્તમ્ભવર્જિતૈઃ | ૧૭॥ અથાહ સુરભિઃ કૃષ્ણમભિવન્દ ૨ મનસ્વિની ! સ્વસન્તાનૈરુપામન્ત્ય ગોપરૂપિણમીશ્વરમ્‌ । ૧૮॥ સુરભિસ્વાચ કૃષ્ાકૃષ્ણમહાયોગિન્વિશ્ચાત્મન્‌વિશ્વસમ્ભવ* | ભવતા લોકનાથેન સનાથા વયમચ્યુત । ૧૯ ત્વં નઃ પરમરકં દૈવં ત્વં ન ઇન્દ્રો જગત્પતે ! ભવાય ભવ ગોવિપ્રદેવાનાં યે ચ સાધવઃ || ૨૦॥ ઇન્દ્રંનસ્ત્વાભિષેક્ષ્યામો બ્રહ્મણા નોદિતા વયમ્‌ | અવતીણોડસિ વિશ્વાત્મન્‌ ભૂમેર્ભારાપનુત્તયે | ૨૧॥। કીક ઉવાચ એવં કૃષ્ણમુપામન્ક્ય સુરભિઃ પયસાડડત્મનઃ | જલ્ૈરાકાશગન્નાયા એરાવતકરોદ્દધૃતેઃ || ૨૨॥ ઇન્દ્રઃસુરર્ષિભિઃ સારક નોદિતો” દેવમાતૃભિઃ | અભ્યષિગ્ચતદાશાર્હ ગોવિન્દ ઇતિચાભ્યધાત્‌ || ૨૩॥ તત્રાગતાસ્તુમ્બુરુનારદાદયો ગન્ધર્વવિદ્યાધરસિદ્રચારણાઃ । જગુર્યશો લોકમલાપહેં હરેઃ સુરાક્નનાઃ સંનનૃતુર્મુદાન્વિતાઃ ॥ ર૪॥ જે એશ્ચર્ય અને ધન-સંપત્તિના મદથી અંધ થઈ જાય છે, તે એ નથી જોતો કે કાળરૂપ પરમેશ્વર એવો હું હાથમાં દંડ લઈ તેના માથા પર બેઠો છું. હું જેના પર અનુગ્રહ કરવા ઇશ્છું છું, તેને એશ્વર્યભ્રષ્ટ કરી દઉં છું. | ૧૬ ॥ ઇન્દ્ર! તમારું કલ્યાણ થાઓ. હવે તમે તમારી રાજધાની અમરાવતીમાં જાઓ અને મારી આજ્ઞાનું પાલન કરો. હવે ક્યારેય અભિમાન કરશો નહીં. નિત્ય-નિરંતર મારા સાન્નિધ્યનો, મારા સંયોગનો અનુભવ કરતા રહેજો અને પોતાના અધિકાર પ્રમાણે યોગ્ય રીતે મર્યાદાનું પાલન કરજો. || ૧૭ || પરીક્ષિત! ભગવાન આ પ્રમાણે આજ્ઞા આપી જ રહ્યા હતા, તે જ વખતે મનસ્વિની કામધેનુએ પોતાનાં સંતાનો સાથે ગોપવેશધારી પરમેશ્વર શ્રીકૃષ્ણની વંદના કરી અને તેમને સંબોધીને કહ્યું- 1૧૮ ॥ કામધેનુએ કહયું - સચ્ચિદાનંદસ્વરૂપ શ્રીકૃષ્ણ! આપ મહાયોગી - યોગીશ્વર છો. આપ સ્વયં વિશ્વ છો, વિશ્રના પરમ કારણ છો, અચ્યુત છો. સંપૂર્ણ વિશ્વના સ્વામી એવા આપને અમારા રક્ષકના રૂપમાં પ્રાપ્ત કરીને અમે સનાથ થઈ ગયાં છીએ. ॥ ૧૯ ।। આપ જગતના સ્વામી છો, પરંતુ. અમારા તો પરમ પુજ્ય આરાધ્ય દેવ જ છો. પ્રભુ! ઇન્દ્ર બલે ત્રિલોકના ઇન્દ્ર બને પરંતુ અમારા ઇન્દ્ર તો આપ જ છો. તેથી આપ જ ગાયો, બ્રાહ્મણો, દેવતાઓ અને સાધુજનોની રક્ષા માટે અમારા ઇન્દ્ર થઈ જાઓ. || ર૦ |! અમે ગાયો, બ્રહ્માજીની પ્રેરણાથી આપને અમારા ઇન્દ્ર માનીને અભિષેક કરીશું. વિશ્વાત્મન! આપે પૃથ્વીનો ભાર ઉતારવા માટે જ અવતાર ધારણ કર્યો છે. | ૨૧ | શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! ભગવાન શ્રીકૃષ્ણને આમ કહીને કામધેનુએ પોતાના દૂધથી અને દેવમાતાઓની પ્રેરણાથી દેવરાજ ઇન્દ્રે ઔરાવતની સુંઢ દ્વારા લાવેલા આકાશગંગાના જળથી દેવર્ષિઓની સાથે યદુનાથ શ્રીકૃષ્ણનો અભિષેક કર્યો અને તેમને ‘ગોવિન્દ’ નામથી સંબોધિત કર્યા. ॥૨૨-૨૩ | તે વખતે ત્યાં નારદ, તુમ્બુરુ વગેરે ગન્યર્વા, વિદ્યાધરો, સિદ્ધો અને ચારણો પણ પહેલેથી જ આવી ગયા હતા. તેઓ સમસ્ત સંસારના પાપ-તાપને મિટાવી દેનારા ભગવાનના લોકમલાપહ (લોકોના દોષોને હરનારા) યશનું ગાન કરવા લાગ્યા અને અપ્સરાઓ આનંદમગ્ન થઈને નૃત્ય કરવા લાગી. ॥ ર૪ |! ૧. વાગ્છામ્યનુગ્રહમ્‌ । ૨. ૦મભિનન્ધ । ૩. વિશ્વભાવન | ૪. ચોદિતો ! અબ ૨૮] દસમો સ્કન્ધ. 257 તં તુષ્ટુવુર્દેવનિકાયકેતવો. શ્વાકિરંશ્ચાહ્ધતપુષ્પવૃષ્ટિભિઃ ! લોકાઃ પરાં નિર્વૃતિમાપ્નુવંસ્રયો ગાવસ્તદા ગામનયન્‌ પયોઠ્ુતામ્‌ ॥ ૨૫॥ નાનારસૌઘાઃ સરિતો વૃક્ષા આસન્‌ મધુસ્વાઃ | અકૃષ્ટપચ્યૌષધયો ગિરયોડબિભ્રદુન્મણીન્‌ || ર૬॥ કૃષ્ણેડભિષિક્ત એતાનિસત્તવાનિ£ કુરુનન્દન | નિર્વેરાણ્યભવંસ્તાત ક્રરાણ્યપિ નિસર્ગતઃ || ર૭॥ ઇતિ ગોગોકુલપતિં ગોવિન્દમભિષિચ્ય સઃ | અનુજ્ઞાતો યયૌ શકો વૃતો દેવાદિભિર્દિવમ્‌ | ૨૮॥ મુખ્ય-મુખ્ય દેવતાઓ ભગવાનની સ્તુતિ કરીને તેમના ઉપર નંદનવનનાં પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા. ત્રણે લોકમાં પરમાનંદનું પૂર આવ્યું અને ગાયોના થાનોમાંથી આપમેળે. જ એટલું દૂધ નીકળ્યું કે પૃથ્વી ભીની થઈ ગઈ. || રપ || નદીઓમાં વિવિધ રસોનું પૂર આવ્યું, વૃક્ષોમાંથી મધુધારા વહેવા લાગી, ખેડ્યા વિના, વાવ્યા વિના પૃથ્વીમાંથી અનેક પ્રકારની વનસ્પતિઓ અને અન્ન પેદા થઈ ગયું, પર્વતોમાં છુપાયેલા મકિ-માણેક સ્વયં બહાર આવી ગયાં. | ૨૬ || પરીક્ષિત! ભગવાન શ્રીકૃષ્ણનો અભિષેક થવાથી, જે જીવો સ્વભાવે જ કૂર છે, તે પણ વેરરહિત થઈ ગયા, તેમનામાં પણ મિત્રતાનો ભાવ પેદા થઈ ગયો. || ૨૭ ॥ ઇન્દ્રે આ પ્રમાણે ગાયો અને ગોકુલના સ્વામી શ્રીગોવિન્દનો અભિષેક કર્યો અને તેમની આજ્ઞા લઈને દેવતાઓ વગેરે સાથે સ્વર્ગ તરફ પ્રયાણ કર્યું, । ૨૮ ॥ પેણ ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમર્હસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે પૂર્વા ઇન્દ્રસ્તુતિર્નામચે સપ્તવિશોડધ્યાયઃ | ૨૭ !! _ દસમા સ્કંધના પૂર્વા્ધ-અંતર્ગત ઇન્દ્રસ્તુતિ નામનો સત્તાવીસમો અધ્યાય સમાપ્ત.