ત્રીજો અધ્યાય ભગવાન શ્રીકૃષ્ણનું પ્રાગટ્ય થઇ ઉશાચ શ્રીશુકદેવજી કહે છે — પરીક્ષિત! હવે સમસ્ત ક. શુભગુલ્ોથી યુક્ત પરમ શોભાયમાન સમય હતો. રોહિન્રી અથ સર્વગુણોપેતઃ કાલઃ પરમશોભનઃ | નસર -હતું.કે જેમાં બધાં નથત્રો, ગ્રહો અને તારાઓ શાંત યર્હોંવાજનજન્મર્ શાન્તર્ક્ષગ્રહતારકમ્ ॥ ૧॥1 | તાં — સૌમ્ય થઈ રહ્યાં હતાં.” ૨. હસક દ્રિતીયોક । ” જેમ અંતઃકરણ શૃદ્ધ થવાથી તેમાં ભગવાનનો આવિર્ભાવ થાય છે, શ્રીકૃષ્ણાવતારના સમયે ષણ બરાબર એ જ પ્રકારનું સમષ્ટિની શૂહિનું વર્યા” કરવામાં ખાવું છે. એમાં કાળ, દિશા, પૃષ્ી, જળ, અગ્નિ, વાયુ, આકા, મન અને આત્મા આ નવ દ્રજોનો અલગ-અલગ નામોલોખ કરી સાધક માટે એક અત્યંત ઉપયોગો સાષન-પદ્ધતિ તરક સંકેત કરવામાં આવ્યો છે. કાળ - ભગવાન કાળથી પર છે. શાસ્ત્રો અને સત્યુરુપો દ્વારા એવું નિરૂપજ્ સાંભળીને કાબ જાણે કોપિત થઈ ગયો હતો અને સ્દ્રરૂપ ધારલ્ર કરીને બધાંને ગળી રહ્યો હતો. આજે જઘારે તેને ખબર પડી કે, સ્વર્ષ પરિપર્ણતમ ભગવાન શ્રીકૃષ્ત મારી અંદર પ્રગટ થઈ રહ્યા છે, ત્યારે તે આનંદથી ઊભરાઈ ગયો અને સધળા સદ્ગુશો સાથે શોભાષમાન બનીને પ્રગટ થઈ ગયો. દિશા -
- પ્રાચીન શાસ્ત્રોમાં દિશાઓને દેવી માન્યાં છે. તેમનાં એક-એક સ્વામી પજ હોય છે. જેમ પ્રાચીના ઇન્દ્ર, મ્રતીચીના વરુજા વગેરે. કંસના રજ-કાળમાં આ દેવતાઓને પરાધીન -. બંદી બનાવી દીધા હતા. હવે ભગવાન શ્રીકૃષ્ણના અવતારથી દેવતાઓની ગણના પ્રમાળ્ે ૧૧-૧૨ (દિવસમાં જ તેમને છૂટકારો મળ જશે, તેથી પોતાના પતિદેવો સાથેના મંગમ -સૌભાગ્યનું અનુસંધાન કરીને દિશા-દેવીઓ પ્રસન્ન થઈ, ગઈ. જે દેવ તયા દિશાના પરિચ્છેદથી રહિત છે, તે જ પ્રભુ ભારત દેથના દ્રજ-પ્રદેશમાં પધારી રહ્યા છે, આ અપૂર્વ આનંદોત્સવ પણ દિશાઓની પ્રસન્નતાનો હેતુ છે. ૨. સંસ્કૃત-સાધિત્યમાં દિશાઓનું એક નામ ‘આશા’ પા છે. દિશાઓની પ્રસન્નતાનો એક અર્થ એ પણ છે કે હવે સત્પુરુષોની આશા- અભિવાપા પૂરી થશે.
- વિરાટ પુસ્મના અવથવ-સંસ્થાનનું વર્ણન કરતી વેળાએ દિશાઓને તેમના કાન કહેવામાં આવ્યા છે. શ્રીકૃષ્ણના અવતારના અવસર પર દિશાઓ જાશે એવું માનીને પ્રસન્ન ઘઈ ગઈ છે ડે, ભઝવાન અસુરો - અસાધુઓના ઉપદ્રવથી દુઃની પ્રાણીઓની પ્રાર્થના સાંભળવા માટે સતત સાવધાન છે. પૃષ્ી - ૧. પુરાણોમાં ભગવાનની બે પત્નીઓનો ઉલ્લેખ મળે છે — એક શ્રીદેવી અને બૌજાં ભૂદેવી. આ બન્ને ચલ-સમ્પત્તિ અને અચલ-સંપત્તિનાં [15533 ‘અબર] દસમો સ્કન્ધ 117 દિશઃ પ્રસેદુર્ગગનં નિર્મલોડુગણોદયમ્ | દિશાઓ સ્વચ્છ પ્રસન્ન હતી. નિર્મળ આકાશમાં તારા મહી મડ્ઞલભૂયિષ્ઠપુરગ્રામવ્રજાકરા ॥ ૨।| | ઝગમગી રહ્યા હતા. પૃથ્વીનાં મોટાં-મોટાં નગરો, નાનાં- નાનાં ગામડાંઓ, આહીરોની વસ્તીઓ અને હીરા વગેરેની ખાણો મંગલમય થઈ રહી હતી. | ર ॥ નદીઓનું જળ નિર્મળ થઈ ગયું હતું. રાત્રિના સમયે પલ સરોવરોમાં કમળ ખીલી ગયાં હતાં. વનમાં વૃક્ષોની હારમાળા રંગ-બેરંગી નધઃ પ્રસશ્નસલિલા હૃદા જલરુહશ્રિયઃ | પુષ્પોના ગુચ્છોથી ભરપૂર થઈ ગઈ હતી. ક્યાંક પક્ષીઓ દ્વિજાલિકુલસંનાદસ્તબકા વનરાજયઃ || ૩।। | ટહુકી રહ્યાં હતાં, તો ક્યાંક ભ્રમરો હર્ષનાદ કરતા હતા. ૩ ॥ સ્વામિની છે. એમના પતિ છે - ભગવાન, જીવ નથી. જે સમયે શ્રીદેવીના નિવાસસ્થાન વૈકુંઠથી ઊતરીને ભગવાન ભૂદેવીના નિવાસસ્થાન પૃથ્વી પર આવવા લાગ્યા ત્યારે જેમ પરદેશથી પતિના આગમનના સમાચાર સાંભળીને પત્ની સજી-ધજીને સામે મળવા જવા માટે નીકળે છે, તેવું જ પૃથ્વીનું મંગલમય થવું, મંગલચિહનોને ધારણ કરવાં સ્વાભાવિક જ છે. ૨. ભગવાનના ચરણ મારા વક્ષઃસ્થળ પર પડશે, પોતાના સૌભાગ્યને આ રીતે યાદ કરીને પૃથ્વી આનંદિત ઘઈ ગઈ. ૩. વામન બ્રહ્મચારી હતા. પરશુરામજીએ બ્રાહ્મણોને દાન આપી દીધું. શ્રીરામચન્દ્રજીએ મારી પુત્રી જાનકી સાથે લગ્ન કરી લીધું. તેથી તે અવતારોમાં હું ભગવાન પાસેથી જે સુખ પ્રાપ્ત ન કરી શકી, તે શ્રીકૃષ્ફા પાસેથી પ્રાપ્ત કરીશ. આવું વિચારીને પૃથ્વી મંગલમય બની ગઈ છે. ૪. પોતાના પુત્ર મંગલને ખોળામાં લઈને પતિદેવનું સ્વાગત કરવા ગઈ. જળ (નદીઓ) ૧, નદીઓએ વિચાર કર્યો કે, રામાવતારમાં સેતુ બાંષવાને બહાને મારા પિતા પર્વતોને મારી સાસરી સમુદ્રમાં પહોંચાડીને એમલે અમને પિવરનું સુખ આપ્યું હતું. હવે આમના શુભાગમનના અવસરે અમારે પણ પ્રસન્ન થઈને ભગવાનનું સ્વાગત કરવું જોઈએ. ૨, નદીઓ બધી ગંગાજીને કહેતી હતી - ‘તમે અમારા પિતા પર્વત જોષા છે, તમારા પિતા ભગવાન વિષ્ણુનાં દર્શન અમને કશાવો.’ ગંગાજીએ સાંભળ્યું-ન સાંભળ્યું કરી નાખ્યું. હવે તે એટલે પ્રસન્ન થઈ ગઈ કે, હવે અમે સ્વયં જ તેમને જોઈ શકીશું. ૩, જોકે ભગવાન સમુદ્રમાં નિત્ય નિવાસ કરે છે, તેમ છતાં સાસરી હોવાને લીધે તેઓ તેમને જોઈ શકતાં નથી. હવે તેમને મારી રીતે જોઈ શકમે, તે માટે તેઓ નિર્મળ છે. ૪. નિર્મળ હૃઠયને ભગવાન મળે છે તેથી તેઓ નિર્મળ થઈ ગઈ. ૫. નદીઓને જે સૌભાગ્ય કોઈ પણ અવતારમાં નથી મળ્યું, તે કૃષ્ણાવતારમાં મળ્યું. શ્રીકૃષ્ણના ચોથા પટરાણી છે — શ્રીકાલિન્દીજ,. અવતાર લ્રેતાંની સાથે યમુતાના તીરે જવું, ગોવાળો અને ગોપીઓ સાથે જળ-ક્ીડા કરવી, તેમને પોતાનાં પટરાણી બનાવવાં - આ બધી વાતોને યાદ કરીને નદીઓ આનૉદિત ઘઈ ગઈ. દરદ (પાણીનો ધરો) કાલિય-દમન કરીને કાલિય-ધરાને શુદ્ધ કરવો, ગ્વાલબાળકો અને અફરને બ્રહ્મ-હૃદ (ગુહા)માં જ પોતાના સ્વરૂપનાં દર્શન વગેરે સ્વ-સંબંધી લીલાઓનું અનુસંધાન કરીને ધરાઓએ કમળને બહાને પોતાના પ્રહુલ્લિત કદયને જ શ્રીકૃષ્્ને અર્પણ કરી દાધું. તેમણે કયું, બુ! ભલે ને લોકો અમને જડ સમજે, આપ ક્યારેક અમારો સ્વીકાર કરશો, એ ભાવિ સૌભાગ્યનું અનુસંધાન કરીને અમે આનંદિત થઈ રહાં છીએ. શ્ષ્મિ - ૧. આ અવતારમાં શ્રીકૃષ્ણે વ્યોમાસુર, તૃશાવર્ત, કાલિયના દમનથી આકાશ, વાયુ અને જળની શુદ્ધિ કરી છે. મૃદ્[્માટી)-ભક્ષકથી પૃખ્ાની અને અગ્તિપાનથી અજ્નિની શુદ્ધિ કરી છે. ભગવાન શ્રીકૃષ્ઠો બે વખત અગ્નિને પોતાના મુખમાં ધારણ કર્યો. આ ભાવિ સુખનું. અનુસંધાન કરીને જ અસ્નિદેવ શાંત થઈને પ્રજ્જ્વલિત થવા લાગ્યા. ૨, દેવતાઓ માટે યશ-ભાગ વગેરે બંધ થઈ જવાને લીધે અખ્નિદેવ પણ ભૂષ્યા જ હતા. હવે શ્રીકૃષ્ણાવતારથી પોતાનું ભોજન મળવાની આશાથી અગ્નિદેવ પ્રસન્ન થઈને પ્રજ્વલિત થઈ ગયા. વાયુ - ૧. ઉદાર્સમિરોમસિ ભગવાન શ્રીકૃષ્ણના જન્બ-પ્રસંગે વાયુએ સુખ લુંટાવવાનો પ્રારંભ કર્યા, કેમકે, સમાન શીલ હોય એની સાથે જ મિત્રતા થાય છે. જેમ સ્વામીની સામે સેવક, પ્રજા પોતાના ગુજ્ન પ્રગટ કરીને રાજાને પ્રસન્ન કરે છે, તે જ રીતે વાયુ ભગવાનની સામે પોતાના [15કક૩] 118 શ્રીમદભાગવત [અ૦૩ વવૌ વાયુઃ સુખસ્પર્શઃ પુણ્યગન્ધવહઃ શુચિઃ । તે સમયે પરમ પવિત્ર અને શીતલ-મંદ-સુગંધ વાયુ પોતાના અગ્નયશ્ચ હિજાતીનાં શાન્તાસ્તત્ર સમિન્ધત ॥ ૪॥ | સ્પર્શથી સુખ આપી રહ્યો હતો. અગ્નિહોત્રી બ્રાહ્મણોનો અગ્નિ કે જે ક્યારેય શાંત થતો ન હતો તે કંસના અત્યાચારથી હોલવાઈ ગયો હતો, તે સારી રીતે પ્રજજ્વલિત થઈ ગયો હતો.॥૪॥ સંત પુરુષો પહેલેથી જ ઇચ્છતા હતા કે, અસુરો વધવા ન પામે, હવે તેમનું મન એકાએક પ્રસન્નતાથી ભરાઈ મનાંસ્યાસન્ પ્રસન્નાનિ સાધૂનામસુરકુહામ્ । ગયું. જ્યારે ભગવાનના આવિર્ભાવનો સમય આવ્યો ત્યારે જાયમાનેડજને તસ્મિન્ નેદુર્દુન્ટુભયો દિવિ | પ॥ સમ દેવતાઓનાં વાર્જિત્ર આપમેળે વાગી ઊઠ્યાં. 1૫ ॥ શૂક ઊ08 કરવા લ્યા. ૨, ખાતંદદ શીરૃષણચન્દના મુખારવિંદ પર જારે શ્રમથી પરસેવાના બિન્દુ આવી જશે, ત્યારે હું જ શીતલ-મંદ-સુગંપ ગતિધી તેં ભિન્જુઓને સૂકવાં દરસ - આવુ વિચારીને પહેલેથી જ સેવાનો અભ્યાસ કરવા લાગ્યો. ૩. જો મનુષ્યને ભગવાનના થરશ્રારતિન્ડના દર્શનની લાલસા હોય તો તેણે સંસારનો સૈવા જ કરવી જોઈએ, જાશે આનો ઉપદેશ આપતો હોય તેમ વાયુ બધાંની સેવા કરવા લાગ્યો. ૪. શમાલતારમાં મારા પુત્ર હનુમાનજીએ ભગવાનની સેવા કરી, તેનાથી હું કૃતાર્થ જ છું, પરંતુ આ અવતારમાં મારે પોતાને સૈવા કરી લેવાં શોઈએ. આવા વિચારમાં વાયુ લોકોને સુખ પહોંચાડવા લાગ્યો. ૫. સંપૂર્ણ વિશ્રના પ્રાશરસ્વરૂપ વાયુદેવે સંપૂર્ણ વિશ્વના પ્રતિનિષિ તરીકે ભગવાનનું સ્વાગત કર્યું. બાકાશ - ૬. આકાશનું એકત્વ, આધાર, વિશ્ઞાકતા અને સમતાની ઉપમા હંમેશાં ભગવાનની સાથે આપવામાં આવે છે, પરંતુ હવે તેનો જે છે નહિ તેવો નૌલો રંગ બગવાનના અંગ સાથે ઉપમા આપવા માટે પ્રવૃત્ત થઈ જશે, તેથી આકાશે જાજે આનંદોત્સવ ઊજવવા માટે નીલ રંગના થંદરવામાં હીર: જેવા તારાઓની ઝાલરો લટકાવી દીપી છે. ૨. સતા્મીના શૂભ આગમનના અવસરે જેમ સેવકો સુંદર વૈશ-ભૂષા ધારજ્ર કરે છે અને થાંત થઈ જાય છે, તે જ પ્રમાણે આકાશનાં બધાં નકો, ગ્રહ, તારા શાંત અને નિર્મળ થઈ ગયાં છે. તેઓ પોતાની વકતા, અતિચાર અને યુદ્ર છોડીને શ્રીકૃષ્ણનું સ્વાગત કરવા લાગ્યા નશત્ર - ધિ હું દેવકીના ગર્ભથી જન્ય લઈ રહ્યો છું તો રોતતિણીજના સંતોષ માટે છેવટે રોહિલી નલત્રને તો જન્મ માટે અપનાવું! અઘવા શન્દ્વઇમાં જન્મ લઉં છું તો પન્ડના બધાંથી પ્રિય પત્ની રોતિણીમાં જ જન્મ લેવો ઉચિત છે. આવું વિચારીને ભગવાને રોહિશી નક્ષત્રમાં “ન્મ લીધો. પન - ૧, કોગીઓ મનનો નિરોધ કરે છે, મુમુક્ુઓ નિર્વિષષ કરે છે અને જિશ્ઞાસુઓ તેનો બાધ કરે છે, તત્તશોએ તો મનનું સત્યાનાશ જ વાળી દીપું. ભગવાનના પ્રાગટયનો સમષ જાણરોને તેણે વિચાર્યુ કે હું મારી પત્ની ઇન્દ્રિયો અને વિષય — આ બાલબચ્યાં સાથે ભગવાન શાથે રમીશ, નિરોષ અને ભાષથી જાન છૂટયો. તેથી મન પ્રસન્ન થઈ ગયું. ૨, નિર્મવને જ ભગવાન મળે છે, તેથ મન નિર્મજ થઈ ગયું. ૨, આમ તો ૨64, સ્પર્શ, રૂપ, રસ, ગંષનો પરિત્યાગ કરવાથી ભગવાન મળે છે. હવે તો સ્વયં ભગવાન જ તે બધું બનીને આવી રહ્યા છે, લૌકિક આનંદ પણ પ્રભુમાં મળશે. આવું વિચારીને મન પ્રસન્ન થઈ ગયું. ૪. વસુદેવના મનમાં રહીને આ જ ભગવાન મ્રગટ થઈ રહ્યા છે. તે અમારી જ જાતિના છે, આમ વિચારીને મન પ્રસન્ન ધઈ શું. પ. સુમન (દેવતા અને શુદમમન)ને સુખ આપવા માટે ભગવાનનો અવતાર થઈ રહ્યો છે. આવું જાણીને સુમન પ્રસન્ન થઈ થયાં. ૬ સંતોમાં, સર્ગમાં અને ઉપવનમાં સુમન (શુદ મન, દેવતા અને પુષ્ય) આનંદિત થઈ ગયાં. કેમ ન થાય! માધવ (વિષ્ણુ અને વસત]તું જ્યારે આગમન થઈ રહું છે. ૧. ત્ગુશ્રાકયઃ | ૨. ન્ગદાલુધાયુધમ્ ! [1553] અ6-૩] દસમો સ્કન્ધ 119 જગુઃ કિન્નરગન્ધર્વાસ્તુષટ્વુઃ સિદ્ધચારણાઃ ! વિદ્યાધર્યશ્ચ નવૃતુરપ્સરોભિઃ સમં તદા | ૬! મુમુચુર્મુનયો દેવાઃ સુમનાંસિ મુદાન્વિતાઃ | મન્દં મન્દં જલધરા જગર્જુરનુ સાગરમ્ 1૭॥ નિશીથે તમઉત્ૂતે જાયમાને જનાર્દને દેવક્યાં દેવરૂપિણ્યાં વિષ્ણુઃ સર્વગુહાશયઃ૧ । કિન્નરો અને ગંધર્વ મધુર સ્વરમાં ગાવા લાગ્યા તથા સિદ્ધ અને ચારણો ભગવાનન: મંગલમય ગુદ્ધોની સ્તુતિ કરવા લાગ્યા. વિઘાધરીઓ અપ્સરાઓ સાથે નાચવા લાગી. | ૬ | મોટા-મોટા દેવતાઓ અને ક#પષિ-મુનિઓ આનંદિત થઈને પુષ્પ્વૃષ્ટિ કરવા લાગ્યા.” જળથી ભરેલાં વાદળો સમુદ્રની પાસે જઈને ધીમી-ધીમી ગર્જનાઓ કરતા હતા.* || ૭ ॥ જન્મ-મૃત્યુના ચક્કરમાંથી છોડાવનારા જનાર્દનના પ્રગટ થવાનો સમય હતો મધરાત્રિ. ચારે બાજુ અંધકારનું સામ્રાજ્ય હતું. તે જ સમયે સર્વના હૃદયમાં “વિરાજમાન ભગવાન વિષ્ણુ દેવરૂપિણી દેવકીજીનાં ગર્ભથી પ્રગટ થયા, જાણે પૂર્વ દિશામાં સોળે કળાઓથી પૂર્ણ ચન્દ્રમાનો ઉદય થઈ ગયો. ॥૮ || આવિરાસીદ યથા પ્રાચ્યાં દિશીન્દુરિવ પુષ્કલઃ ॥ ૮॥ તમહુતં હુ ધ્માન ઝા જ વસુદેવજીએ જોયું, તેમની સામે એક અદ્ભુત બાળક છે. જ ચતુર્ભુજ ક ુપમ! | તાંતેઝડમળ જેવાં કોમધ અને વિશ્વ છે.ચરેલુસાઓમાં નિ મ લ ળા શંખ, ચક્ર, ગદા અને પબ્ર ધારણ કરેલાં છે. તેમના વક્ષસ્થળ દર રસતા શ્રીવત્સનું ચિહૂન-સુવર્ણમધી રેખા છે. ગળામાં નુ નનસુવ કૌસ્તુભમણિ શોભી રહ્યો છે. ગાઢ મેથ જેવા સુંદર શરીર યર મહાર્હવેદૂર્યકિરીટકુણ્ડલ- પીબું પીતાંબર પહેર્યું છે. અમૂલ્ય વૈદ્ર્યમણિથી જડેલાં મુગટ અને કુંડળોની કાંતિથી તેમના હજારો કેશ પ્રકાશી રહ્યા છે. ઉત્તમ સેરવાળી મૈખલા તથા બાજુબંધો અને કંક્ણોથી શોભતા ચતુર્ભુજ શ્રીબાલમુકુંદની અદ્ભુત છટા છે. 1૯-૧૦ ॥ ત્વિષા પરિષ્વક્તસહસ્કુન્તલય્ | ઉદામકાગ્ચ્યક્રદકકુણાદિભિ- ર્વિરોચમાનં વસુદેવ ઔક્ષત | ૧૦1 ભાતમાસ - (ગુજરાત, મહારાષ્ટ્ર વબેરેનો શ્રાવણ માસ) ભદ્ર એટલે કલ્યાશકારી છે. કૃષ્ણપક્ષનો સ્વયં શ્રીકૃષ્ણ સાથે સંબંધ છે. અષ્ટમી તિથિ પક્ષની મધ્યમાં આવે છે. રાત્રિ યોગીજનોને. પ્રિય છે. નિશીથ એટલે યતિઓનો સન્ધ્યાકાળ અને રાત્રિના બે ભાગનો સન્યિકાળ છે. તે સમયે શ્રીકૃષ્ણના આવિર્ભાવનો અર્થ છે - ગરજ્ઞાનના ધોર અંધકારમાં દિવ્ય પ્રકાશ. નિદ્યાનાથ ચન્્દરમાના કુળમાં જન્મ લેવો છે, તો નિશાના મધ્યભાગમાં પ્રગટ થવું ઉંચેત પણ ઉ, અણમીના થન્દ્રોદપનો સમથ પણ તે જ છે. જો વસુદેવજી મારું જાતકર્મ નર્હી કરી શકે તો અમારા વંશના આદિપુરુષ ચન્દ્રમ સમુદ્ર્નાન કરીને પોતાનાં કર(યાય) રૂપ કિરણોથી અમૃતનું વિતરણ કરે. ૧. બ્ગુણાશ્રય: | ર. ૦ગદાથુકાયુષમ્ ।
- ગપિ, મુનિ અને દેવતાઓ જ્યારે સુમનર્ના વર્ષા કરવા માટે મયુરા તરફ દોડ્યા, ત્યારે તેમનો આનંદ પણ પાછળ રહી ગયો અને તેમની પાછળ-પાછળ દોડવા લાગ્યો. તેમણે પોતાના નિરોધ અને બાધસંબંધો બધા વિચારોનો ત્યાગ કરીને મનને શ્રીકૃષ્ણ તરફ જવા માટે મુક્ત કરી દાધું, તેમના પર ન્યોછાવર કરી દીધું.
૧. યેય સમુદ્ર પાસે જઈને મંદ-મંદ ગર્જના ડરીને કહેતા હતા - જલનિપિ! આ તમારા ઉવદેશ (પાસે આવવા)નું ફળ છે કે અમારી
પાસે ભરપૂર જવ થઈ ગ્યું. હવે એવો ઉપદેશ આયો કે તમારી અંદર ભગવાન રહે છે, એમ અમારી અંદર પજ રહે. ૨. વાદો સમુદ્ર પ્રાસે જઈને કહેતા કે હે સમુદ્ર! તમારા હૃદયમાં ભગવાન બિરાજે છે, અમને પણ તેમનાં દર્શન-પ્રેમ પ્રત કરવા છે. સમુદ્ર તેમનું ઘોડું જળ આપોને કહી દેતો—પોતાનાં ઉત્તુંગ મોજાંઓર્થી ધડેલી દેતો - જાઓ હજી વિશ્વની સેવા કરીને અંતઃકરણ મુદ્ધ કરો, ત્યે ભગવાનનાં દર્શત થશે. સ્વષ ભગવાન મેયશ્યામ બનીને સમુદ્રથી બહાર વ્રજમાં આવો રહ્યા છે. અયે તડકામાં તેમની ઉપર છાયા કરીશું, ઝીજાં-ઝૌણાં ફોરાં વરસાવીને અમારું જીવન ન્યોછાવર કરીશું અને તેમની વાંસળી! સુર પર તાલ દઈશું. અમાસ આ સૌભાગ્યનું અનુસંધાન કરીને વાદળાં સમુદ્રનો પાસે જયાં અને ધમી-થીમી ગર્જના કરવા લાગ્યો. થીમી-ધીમી એટલા માટે કે આ ધ્વતિ અમારા પ્રિ કૃષ્ણના કાન સુધી ન પ્હોંથી જય. 120 શ્રીમદભાગવત [અ૦ ૩ સ વિસ્મયોત્ફુલ્લવિલોચનો હરિં સુતં વિલોક્યાનકદુન્દુભિસ્તદા | કૃષ્ણાવતારોત્સવસમ્ભ્રમોડસ્પૃશન્ મુદા દ્વિજેભ્યોડયુતમાપ્લુતો ગવામ્ || ૧૧।। અધૈનમસ્તૌદવધાર્ય પૂરુષં પરં નતાડ્નઃ કૃતધીઃ કૃતાગ્જલિઃ । સ્વરોચિષા ભારત સૂતિકાગૃહે વિરોથયત્તં ગતભી: પ્રભાવવિત્ 1૧૨ વમુકૈવ ઉતાર? વિદિતોકસિ ભવાન્સાક્ષાત્પુરુષઃપ્રકૃતેઃપરઃ | કેવલાનુભવાનન્દસ્વરૂપઃ સર્વબુદ્રિદંક્ | ૧૩॥ સ એવ સ્વપ્રકૃત્યેદ સૃષ્ટ્વાગ્રે ત્રિગુણાત્મકમ્ ! તદનુ ત્વં હ્ાપ્રવિષ્ટ: પ્રવિષ્ટ ઈવ ભાવ્યસે ॥ ૧૪।। યથેમેડવિકૃતા ભાવાસ્તથા તે વિકુતૈઃ સહ | નાનાવીર્યાઃપૃથગ્મૂતા વિરાજં જનયન્તિહિર | ૧૫॥। સક્ઞિપત્ય સમુત્પાઘ દશ્યન્તેડનુગતા ઇવ । પ્રાગેવ વિધ્ધમાનત્વાન્ન તેષામિહ સમ્મવઃ ||૧૬॥। એવં ભવાન્ બુદ્ધયનુમેયલક્ષણૈ- રગરાહમે્ગુણૈઃ સન્નપિ તદગુણાગ્રહઃ ! અનાવૃતત્વાદ્ બહિરન્તરં ન તે સર્વસ્ય સર્વાત્મત આત્મવસ્તુનઃ | ૧૭॥ ય આત્મનો દશ્યગુણેષુ સત્તિતિ «યવસ્યતે સ્વવ્યતિરેકતોડબુધઃ । વિનાનુવાદેં ન ચ તત્મનીષિતં સશ્યગ્યતરત્યક્તમુપાદદત્ પુમાન ॥ ૧૮॥ જ્યારે વસુદેવજીએ જોયું કે, મારા પુત્રના રૂપમાં તો સ્વયં ભગવાન જ આવ્યા છે, ત્યારે પ્રથમ તો તેમને અપાર આશ્ચર્ય થયું, પછી આનંદથી તેમનાં નેત્રો ખીલી ઊઠ્યાં. તેમનું રોમે- સેમ પરમાનંદમાં મગ્ન થઈ ગયું. શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઊજવવાની ઉતાવળમાં તે જ વખતે બ્રાહ્મણોને દશહજાર ગાયો દાનમાં આપવાનો સંકલ્પ કરી દીધો, || ૧૧ || પરીક્ષિત! ભગવાન શ્રીકૃષ્ણ પોતાની અંગ-કાંતિથી પ્રસૂતિગૃહને પ્રકાશિત કરી રહ્યા હતા. જ્યારે વસુદેવજીને એવો નિશ્ચય થઈ ગયો કે આ તો પરમપુરુષ પરમાત્મા જ છે ત્યારે ભગવાનનો પ્રભાવ જાણી લેવાથી તેમનો સંપૂર્ણ ભય નષ્ટ થઈ ગયો. પોતાની બુદ્ધિ સ્થિર કરીને તેમણે ભગવાનના ચરણોમાં પોતાનું મસ્તક નમાવી દીધું અને હાથ જોડીને તેઓ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા.--- |૧૨ ॥ ઉ ( વસુદેવજીએ કહ્યું - હું સમજી ગયો છું કે આપ પ્રકૃતિથી અતીત સાક્ષાત્ પુરુષોત્તમ છો. આપનું સ્વરૂપ શુદ્ધ અનુભવસ્વરૂપ અને આનંદસ્વરૂપ છે. સર્વની બુદ્ધિના આપ એકમાત્ર દ્રટા છો. 1૧૩ | આપ જ સૃષ્ટિના પ્રારંભમાં પોતાની માયા (પ્રકૃતિ)થી આ ત્રિગુણાત્મક જગતનું સર્જન કરો છો. પછી તેમાં પ્રવેશ્યા વિના પણ આપ પ્રવેશ્યા હો તેવા જણાઓ છો કારણ કે, આપ સર્વવ્યાપક છો. 1૧૪! જેમ જ્યાં સુધી મહત્ત્વ વગેરે કારણ-તત્ત્યો જુદાં જુદ્ય હોય છે, ત્યાં સુધી તેમની શક્તિ પણ જુદી જુદી હોય છે; જ્યારે તે ઇન્દ્રિયાદિ સોળ વિકારોની સાથે ભળે છે, ત્યારે આ બ્રહ્માંડની રચના કરે છે અને આને ઉત્પન્ન કરીને તેમાં જ પાછળથી પ્રવેશ્યા હોય એવું લાગે. છે; પરંતુ હકીક્ત તો એ છે કે, તેમનાથી બનેલી જે કોઈ વસ્તુ છે તેમાં તેઓ પહેલેથી જ વિધમાન રહેલા છે, [૧૫-૧૬ || બરાબર એ જ રીતે બુદ્ધિ દ્વારા માત્ર શુશોના લક્ષણનું જ અનુમાન કરી શકાય છે અને ઇન્દ્રિયો દ્વારા માત્ર ગુણ્મય વિષયોનું ગ્રહણ્ન થાય છે. જોકે આપ તેમાં વિધમાન છો છતાં પશ આ મન-બુદ્ધિ- ઇન્દ્રિયો દ્વારા આપનું ગ્રહણ થઈ શકતું નથી. આનું કારણ એ છે કે, આપ સર્વસ્વરૂપ, સર્વના આત્મા, સત્યવસ્તુરૂપ અને સર્વવ્યાપક છો. ગુલ્રોનું આવરણ આપને ઢાંકી શકતું નથી. તેથી આપના સ્વરૂપમાં અંદર કે બહારનો ભેદ નથી ૧૭ || જે પુરુષ સ્વયંથી ભિન્ન, દશ્ય વસ્તુઓની સત્તા સ્વીકારે છે તે અજ્ઞાની છે. તે માત્ર અનુવાદ કરે. છે, વિચાર નથી કરતો. કારણ કે જે વસ્તુનું અસ્તિત્વ જ નથી, તેનો તે સ્વીકાર કરે છે.|૧૮ ॥ ૧. ગ્રાશ્રીન પ્રતમાં “વસુદેવ ઉવાચ’ પાઠ નથી! ૨. ચ ! અ૦૩] દસમો સ્કન્ધ 121 ત્વત્તોડસ્ય જન્મસ્થિતિસંયમાન્ વિભો વદન્ત્યનીહાદગુણાદવિક્રિયાત્ | ત્વયીશ્વરે બ્રભાણિ નો વિરુધ્યતે ત્વદાશ્રયત્વાદુપચર્યતે ગુશૈઃ ॥૧૯॥ સ ત્વં ત્રિલોકસ્થિતયે સ્વમાયયા બિભર્ષિ શુક્લં ખલુ વર્ણમાત્મનઃ | રક્ત રજસોપબૃંહિતં કૃષ્ણં ચ વર્ણ તમસા જનાત્યયે | ૨૦॥ સર્ગાય ત્વમસ્ય લોકસ્ય વિભો રિરક્ષિષુ- ર્ગુૃહેડવતીણોડસિ મમાખિલેશ્વર | રાજન્યસઝ્શઞાસુરકોટિયૂથપૈ- ર્નિર્ય્હ્યમાના નિહનિષ્યસે ચમૂઃ | ૨૧।। અયં ત્વસભ્યસ્તવ જન્મ તૌ ગૃહે શ્રુત્વાડગ્રજાંસ્તે ન્યવધીત્પ સુરેશ્વર । સ તેડવતારં પુરુષૈઃ સમર્પિત શ્રુત્વાડધુનૈવાભિસરત્યુદાયુધઃ 11રર૨॥ કાંઠુડ 6ચ૨ અથૈનમમાત્મજં વીક્ષ્ય મહાપુરુષલક્ષણમ્ | દેવકી તમુપાધાવત્ કંસાદ્ ભીતા શુચિસ્મિતા || ૨૩॥ ઠૈવક્યુવાચ રૂપં યત્ તત્ પ્રાહુરવ્યક્તમાધં બ્રહ્મ જ્યોતિર્નિગુણં નિર્વિકારમ્ 1 સત્તામાત્રે નિર્વિશેષ નિરીહં સ ત્વં સાક્ષાદ્ વિષ્ણુરધ્યાત્મદીપઃ | ર૪॥। નહે લોકે ડ્વિપરાર્ધાવસાને મહાભૂતેષ્વાદિભૂતં ગતેષુ | જક્તેડવ્યક્ત કાલવેગેન યાતે ભવાનેકઃ શિષ્યતે શેષસઝ્શઃ ॥ રપ॥ પ્રભુ! કહે છે કે આપ સ્વયં સમસ્ત ક્રિયાઓ, ગુણો અને [વિકારોથી રહિત છો. છતાં પણ આ જગતની સૃષ્ટિ, સ્થિતિ અને પ્રલલ આપનાથી જ થાય છે. આ વાતં પરમ એઔશ્ચર્યશાળી પરબ્રહ્મ પરમાત્મા એવા આપના માટે અસંગત નથી. કેમકે, ત્રણે ગુણોના આશ્રય આપ જ છો, તેથી તે ગુજ્નોના કાર્ય આદિનો આપમાં પણ આરોપ કરવામાં આવે છે. ॥૧૯ | આપ જ ત્રણે લોકની રક્ષા કરવા માટે પોતાની માયાથી સત્ત્વમય શુક્લવર્ણ (પોષણકારી વિષ્ણુરૂપ) ધારજ્ કરો છો, ઉત્પત્તિ માટે રજોગુણથી યુક્ત રક્તવર્ણ, (બહ્મદેવરૂપ) ધારણ કરો છો અને પ્રલય સમયે તમોગુણથી યુક્ત કૃષ્ણવર્લ (રુદ્રસ્વરૂપ) ધારણ કરો છો. ॥ ૨૦ ॥ પ્રભુ! આપ સર્વશક્તિમાન અને બધાંના સ્વામી છો. આ સંસારની રક્ષા માટે જ આપ મારે ત્યાં પુત્રરૂપે પધાર્યા છો. આજે કરોડો અસુર સેનાપતિઓએ રાજાનો વેશ ધારણ કરીને મોટી-મોટી સેનાઓ પોતાને આધીન કરી રાખી છે. આપ તે બધાનો સંહાર કરશો. | ૨૧ ॥ હે દેવાધિદેવ! આ કંસ મહાદુષ્ટ છે. તેને જ્યારે ખબર પડી કે, આપ અમારે ત્યાં અવતાર લેવાના છો, ત્યારે તેણે આપના ભયથી આપના મોટાભાઈઓને મારી નાંખ્યા. હમણાં જ તેના દૂતો તેને આપના પ્રગટ થયાના સમાચાર કહેશે અને તે હમણાં જ હાથમાં શસ્ત્ર લઈને દોડતો આવી જશે. ર૨ | શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! દેવકીજીએ જોયું કે, મારા પુત્રમાં તો પુરુષોત્તમ ભગવાન : બધાં લક્ષણો વિદ્યમાન છે. પહેલાં તો દેવકીજીને કંસથી કંઈક ભય જણાયો, પરંતુ પછી તેઓ ઘણું જ પવિત્ર હાસ્ય કરતાં સ્તુતિ કરવા લાગ્યાં. | ૨૩ ॥ માતા દેવકીજીએ કહ્યું - પ્રભુ! વેદોએ આપના જે રૂપને અબ્ક્ત અને સર્વનું કારણ કહ્યું છે, જે બ્રહ્મ, જ્યોતિસ્વરૂપ, સમસ્ત ગુણોથી રહિત અને વિકારરહિત છે, જેને વિશેષરહિત—અનિર્વચનીય, નિષ્ક્રિય અને કેવલ વિશુદ્ધ સત્તારૂપે કહે છે - તે જ બુદ્ધિ વગેરેના પ્રકાશક વિષ્જુ આપ સ્વયં છો. ॥ ૨૪ ॥ જે સમયે બ્રહ્માનું પૂરું આયુષ્ય - બે પરાર્ધ સમાપ્ત થઈ જાય છે, ત્યારે કાલશક્તિના પ્રભાવથી બધા લોક નષ્ટ થઈ જાય છે, [પંચમહાભૂત અહંકારમાં, અહંકાર મહત્તત્વમાં અને મહત્તત્ત્વ પ્રકૃતિમાં લીન થઈ જાય છે - તે સમયે એકમાત્ર આપ જ શેષ રહી જાઓ છો. તેથી જ આપનું એક નામ ‘શેપ’ પણ છે. રપ |! ૧. હતવાન્| 122 શ્રીમદભાગવત [અ૦-૩ યોડ્ય કાલસ્તસ્ય તેડવ્ક્તબન્ધો શ પ્રકૃતિના એકમાત્ર સહાયક પ્રભુ! નિમેષથી લઈને ચેષ્ટામાહુશ્રેષ્ટે યેન વિશ્વમ્ | વર્ષપર્યન્ત અનેક વિભાગોપાં વહેંચાયેલો જે કાળ છે, જેના નિમેષાદિર્વત્સરાન્તો મહીયાં-* લીધે અધખું જગત ચેષ્ટા કરે છે, તે કાળને વિદ્વાનો આપની સ્તં ત્વેશાનં ક્ષેમધામ પ્રપઘે || ૨૬।। મર્ત્યો કૃત્યુવ્યાલભીતઃ પલાવન્ લોકાન્ સર્વાનસ્નિર્ભયં નાધ્યગચ્છત્ | નત્પાદાબ્જં પ્રાપ્ય યદચ્છયાડધ સ્વસ્થઃ શેતે મૃત્યુરસ્માદપેતિ ॥ ૨૭॥ સ ત્4ં થોરાદુગ્રસેનાત્મજાત્ર- સરાહિન્રસ્તાન્ ભૃત્યવિત્રાસઠાડસિ । રૂપં ચ્ેદ પૌરુષે ધ્યાનધિષ્ટ્યં મા પ્રત્યક્ષ માંસદેશાં કૃષીષ્ઠાઃ | ર૮॥ જન્મ તે મષ્યસૌ પાપો મા વિદ્યાન્મધુસૂદન । સમુદ્ધિજે ભવડ્ડેતોઃ કંસાદહમધીરધીઃ ॥ ૨૯॥ ઉપસંહર વિશ્વાત્મન્નદો રૂપમર્લોકેકમ્ | શક્ષચકગદ્દાપ્રક્રિયા જુષ્ટં ચતુર્ભુજમ્ । ૩૦] વિશ્વ યદેતત્ સ્વતનૌ 1નિશાત્તે ષથાવકાશં પુરુષઃ પરો ભવાન્ | બિભર્તિ સોડયં મમ ગર્ભગોડભૂ- દહો ખૃલોકસ્ય વિડમ્બન હિ તત્ ॥ ૩૧ *ભગણતુશાય ત્વમેવ પૂર્વસર્ગેડભૂઃ પૃશ્નિઃ સ્વાયપ્ભુવે સતિ ! તદાડયં સુતપા નામ પ્રજાપતિરકલ્મષઃ | ૩૨ | એક થે કહે છે, આપ શક્તિમાન અને પરમ કલ્યાબ્રના આશ્રષ છો. હું આપને શરજ્રે આવી છું. || રદ !! પ્રભુ! મનુષ્ય મૃત્યુરૂપી સર્પથી ભપભીત થઈ સર્વ લોકમાં નાસતો ફરે છે, પણ તેને કોઈ નિર્ભય સ્થાન પળતું જ નથી. પછી દૈવેચ્છાથી તે આપનાં ચરણકમળોનું શરણ લઈને. શાંતિથી સુખ છે. બીજાની તો વાત જ શી કરવી, સ્વયં મૃત્યુ પણ આપનાથી ભયભીત થઈને દૂર ભાગે છે. । ૨૭ ॥ પ્રભુ! આપ ભક્તોના ભપને હરનારા છો અને અમે લોકો આ દુષ્ટ કંસથી અત્યંત ભયભીત છીએ. તેથી આપ અમારું રક્ષણ કરો.| આપનું આ ચતુર્ભુજ દિવ્યરૂપ ધ્યાનની વસ્તુ છે, તેને માત્ર માંસ-ચરબીમય શરીર પર જ દર રાખનારા દેહાબિમાની લોકો સામે પ્રગટ ન કરો. 1૨૮ || હે મધુસૂદન! આ પાપી કંસને એ વાતની ખબર ન પડે કે, આપનો જન્મ માસ ગર્ભથી થયો છે, મારી ધીરજ તૂટી રહી છે. આપને કષ્ટ ઊભું થશે તે માટે કંસથી હું બહુ ભય પામી રહી છું. 1૨૯ ॥ હે વિશ્વાત્મન્! આપનું આ રૂપ અલૌકિક છે. આપ શંખ, ચક્ર, ગદા અને પ્મની શોભાથી યુક્ત આપનું આ શહુર્ભુજરૂપ સમેટી લો. !! ૩૦ || પ્રલથના સમયે આપ આ સંપૂર્ટટ વિશ્વને પોતાના શરીરમાં એવી રીતે સહજતાથી ધારણ કરો છો જેવી રીતે મનુષ્ય પોતાના શરીરમાં રહેનારા જદ્રૂપ આકાશને ધારણ કરે છે. તે જ પરમ પુરુષ પરમાત્મા, આપ મારા ગર્ભવાસી થયા, એ આપની અદ્દભુત મનુષ્યનલીલા નથી તો બીજું શું છે? 1૩૧ ॥ શ્રીભગવાને કહ્યું - દેવી! સ્વાયમ્ભુવ મન્વન્તરમાં જયારે તમારો પહેલો જન્મ ષયો હતો, ત્યારે તમારું નામ ” પૃશ્નિ હતું અને આ વસુદેવજી સુતપા નામના ગ્રજાપાંતે હતા. તમારાં બન્નેનાં દય બહુ જ શુદ્ધ હતાં. 1૩૨ ॥ જ્યારે બ્રહ્માએ તમને બન્નેને સંતાન ઉત્પન્ન કરવાની ૨. ગરીમા: । અ૦૩] દસમો સ્કન્ધ. 123 યુવાં વૈ બ્રહ્મણાડડદિષ્ટૌ પ્રજાસર્ગે યદા તતઃ । સજ્ઞિયમ્પેન્દ્રિયગ્રામં’ તેપાથે પરમં તપઃ |૩૩॥ વર્ષવાતાતપહિમઘર્મકાલગુણાનનુ 1 સહમાનો શ્ચાસરોધવિનિર્ધૂતમનોમલૌ || ૩૪ શીર્ણપર્ણાનિલાહારાવુપશાન્તેન ચેતસા | મત્તઃ કામાનભીપ્સન્તો મદારાધનમીહતુઃ ।। ૩૫॥॥ એવં વાં તપ્યતોસ્તીવ્રંચ તપઃ પરમદુષ્કરમ્ | દિવ્યવવર્ષસહસ્રાણિ દ્વાદશેયુર્મદાત્મનોઃ ॥ ૩૬॥ તદા વાં પરિતુષ્ટોડહમમુના વપુષાડનઘે | તપસા શ્રદ્ધયા નિત્યં ભક્ત્યા ચ હદિ ભાવિતઃ ।। ૩૭।। પ્રાદુરાસં વરદરાડૂ યુવયોઃ કામદિત્સયા | દ્રિયતાં વર ઇત્યુક્તે માદશો વાં વૃતઃ સુતઃ | ૩૮॥ અ્ુષ્ટગ્રામ્યવિષયાવનપત્યૌ ચ દમ્પતી । ન વદ્રાથેકપવર્ગ મે મોહિતો મમ માયયા || ૩૯ ગતે માથિ યુવાં લબ્ધ્વા વરં મત્સટંશં સુતમ્ | ગ્રામ્યાન્ભોગાનભુગ્જાથાં યુવાં પ્રામમનોરથો । ૪૦॥ અદષ્ટવાકન્યતમં લોકે શીલૌદાર્યગુળૈઃ સમમ્ । અહ સુતો વામભવં પૃશ્તિગર્ભ ઇતિ શ્રુતઃર ॥૪૧॥। તયોર્વા પુનરેવાહમદિત્યામાસ કશ્યપાત્ | ઉપેન્દ્ર ઇતિ વિખ્યાતો વામનત્વાચ્ચ વામનઃ ૪૨ | તૃતીયેડાસ્મિન્ ભવેડહેવૈ તેનેવ વપુષાડથ વામ્ | જાતો ભૂયસ્તયોરેવ સત્યં મે વ્યાહતં સતિ 1૪૩॥ આજ્ઞા આપી, ત્યારે તમે ઇન્દ્રિયોનું દમન કરીને ઉતૃષ્ટ તપસ્યા કરી. 1૩૩ || તમે બન્નેએ વર્ષા, વાયુ, ગરમી, ઠંડી વગેરે કાલના વિભિન્ન ગુણોને સહન કર્યા અને પ્રાણાયામ દ્વાર પોતાના મનના દોષોને ધોઈ નાખ્યા. | ૩૪ || તમે બન્ને ક્યારેક સૂકાં પાંદડાં ખાઈ લેતાં અને ક્યારેક માત્ર હવાનો જ આહાર લેતાં હતાં. તમારું ચિત્ત બહુ શાંત હતું. આ પ્રમાણે તમે બન્નેએ મારી પાસે અભીષ્ટ વસ્તુ પ્રાપ્ત કરવાની ઇચ્છાથી મારી આરાધના કરી. || ૩૫ | મારામાં ચિત્તને જોડીને એવું પરમ દુષ્કર અને ઘોર તપ કરતાં-કરતાં બાર હજાર દિવ્ય વર્ષો વીતી ગયાં. | ૩૬ | પુશ્યમયી દેવી! ત્યારે હું તમારા બન્ને પર પ્રસન્ન થયો, કેમ કે, તમે બન્નેએ તપસ્યા, શ્રદ્ધા અને પ્રેમમષી ભક્તિથી પોતાના ફદયમાં નિરંતર મારી ભાવના કરી હતી. તે સમયે તમારા બન્નેની અભિલાષા પૂરી કરવા માટે વરદાન આપનારાઓમાં શ્રેષ્ઠ એવો હું આપની સામે પ્રગટ થયો. જ્યારે મેં કહ્યું કે, “તમારી જે ઇંચ હોય તે માગી લો.’ ત્યારે તમે બન્નેએ મારા જેવો પુત્ર માગ્યો, 1૩૦૭-૩૮ |! તે સમય સુધી વિષયભોગો સાથે તમારો કોઈ સંબંધ થયો ન હતો. તમારે કોઈ સંતાન પણ ન હતું. તેથી મારી માયાથી મોહિત થઈને તમે બન્નેએ મારી પાસે મોક્ષ ન માગ્યો. 1૩૯ ॥ તમને મારા જેવો પુત્ર થવાનું વરદાન મળી ગયું અને હું ત્યાંથી અંતર્ધાન થઈ ગયો. હવે તમારો મનોરથ સફળ થવાથી તમો સાંસારિક ભોગો ભોગવવા લાગ્યાં, |! ૪૦ || મેં જોયું કે સંસારમાં શીલ-સ્વભાવ, ઉદારતા તથા અન્ય ગુણોમાં મારાજેવો બીજો કોઈ છે જ નહીં, તેથી હું જ તમારા બન્નેનો પુત્ર થયો અને તે સમયે હું ‘પૃશ્નિગર્ભ’ના નામે પ્રસિદ્ધ થયો. 1 ૪૧ | પછી બીજા જન્મમાં તમે અદિતિ થયાં અને વસુદેવજી કશ્યપ થયા. ત્યારે પણ હું તમારો પુત્ર થયો. મારું નામ હતું ‘ઉપેન્દ્ર’ શરીર ઠીંગણું હોવાને કારણે લોકો મને ‘વામન’ પણ કહેતા હતા. || ૪૨ ॥ સતી દેવકી! તમારા આ ત્રીજા જન્મમાં પણ હું તે જ રૂપે કરી તમારો પુત્ર થયો છું.” મારું વચન સર્વદા સત્ય થાય છે. 1૪૩ ॥ ૧. શન્નિસ્ત્શેન | ૨. ત્વોર્ભરે | ૩. સ્મૃતઃ
- ભગવાન શ્રીકૃષ્ણે વિચાર કર્યો કે, મેં આમને વરદાન તો આપી દીધું કે મારા જેવો પુત્ર થશે, પરંતુ તેને હું પૂરું કરી શક્તો નથી. કેમડે, મારા જેવું બીજું કોઈ છે જ નહીં. કોઈને કોઈ વસ્તુ આપવાની પ્રતિજ્ઞા કરીને પૂરી ન કરી શકાય તો તેના જેવી 124 શ્રીમદભાગવત [અ૦૩ એતદદ વાં દર્શિતં રૂપં પ્રાગ્જન્મસ્મરણાય મે | નાન્યથા મદ્ધવં જ્ઞાનં મર્ત્યલિગ્રેન જાયતે 1 ૪૪॥ યુવાં માં પુત્રભાવેન બ્રહ્મભાવેન ચાસકૃત્’ । થિન્તયત્તો કૃતસ્નેહી યાસ્યેથે મદ્ગર્તિ પરામ્ | ૪૫॥ કંઇક ઉચ ઉત્યુક્વાદડસીદ્રરિસ્તૃષ્ણી ભગવાનાત્મમાયયા | પિત્રોઃ સમ્પશ્યતોઃ સધ્યોબભૂવપ્રાકૃતઃ શિશુઃ || ૪૬।। શૌરિર્ભગવત્પ્રચોદિતઃ સુતં સમાદાય સ સૂતિકાગૃહાત્ | બહિર્ગન્તુમિયેષ તર્હઊાજા યા યોગમાયાડજતિ નત્દજાયયા | ૪૭॥ તતશ્ય યદા તયા હૃતપ્રત્યયસર્વવૃત્તિષુ દ્વાસસ્થેષુ પૌરેષ્વપિ* શાિતેષ્વથ | દ્રારસ્તુ સર્વાઃ પિહિતા દુરત્યયા બ્રહત્કપાટાયસકીલશૃહ્વૈઃ ॥૪૮॥ તાઃ કૃપ્ણવાહે વસુદેવ આગતે સ્વયં વ્યવર્યન્તરૈ યથા તમો રવેઃ | પર્જન્ય ઉઉધાંશુગર્જિતઃ શેષોકન્વગાદવારિનિવારયન્ફણૈઃ | ૪૯।। વર્ષ મથોનિ વર્ષત્યસકૃદ્દ યમાનુજા ગમ્ભીરતોયૌઘજવોર્મિફેનિલા | મેં તમને મારું આ રૂપ એટલા માટે બતાવ્યું કે તમને. મારા પૂર્વ અવતારોનું સ્મરણ થઈ જાય. જો હું આવું ન કરત તો, કેવલ મનુષ્ય-શરીરથી મારા અવતારનું શાન ઘાત તહીં. 1૪૪ | તમે બન્ને મારામાં પુત્રભાવ તથા નિરંતર બ્ર્મભાવ રાખજો. આ પ્રમાણે વાત્સલ્યસ્નેહ અને ચિંતન દ્વારા તમને મારા પરમ પદની પ્રાપ્તિ થશે. । ૪૫ ।। શ્રી શુકદેવજી કહે છે - આટલું કહીને હરિ મૌન થઈ ગયા. હવે તેમણે પોતાની યોગમાયાથી પિતા-માતાની સામે જ તુરંત એક સાધારણ બાળકનું રૂપ ધારણ કરી લીધું. | ૪૬ 1 ત્ધારે વસુદેવજીએ ભગવાનની પ્રેરણાથી પોતાના પુત્રને લઈને પ્રસૂતિગૃહમાંથી બહાર નીકળવાની ઇચ્છા કરી. તે જ સમયે નન્દપત્ની યશોદાના ગર્ભથી તે. યોગમાયાનો જન્મ થયો, જે ભગવાનની શક્તિ હોવાના કારશે તેમના જેવી જ જન્મરહિત છે. 1૪૭ | તે જ યોગમાથાએ દ્વારપાળ અને નગરજનોની ચેતના હરી લીધી, તે બધા જ અચેત બનીને સુઈ ગયા. કારાગૃહના બધા દરવાજા બંધ હતા. તેનાં મોટાં-મોટાં બારશાં, લોઢાની સાંકળો અને તાળાં વાસેલાં હતાં. બહાર જવું અત્યંત મુશ્કેલ હતું; પરંતુ વસુદેવજી ભગવાન શ્રીકૃષ્ણને ખોળામાં લઈને જ્યાં દરવાજાની નજીક પહોંચ્યા કે ત્યાં જ તે બધા દરવાજા આપો-આપ ખુલી ગયા.* બરાબર એ જ પ્રમાણે કે જેમ સૂર્યોદથ થતાં જ અંધકાર દૂર થઈ જાય છે.તે સમયે વાદળો ધીમી-ધીમી ગર્જના કરીને જળનાં ઝીણાં ઝીણાં ફોરાં વરસાવી રહ્યાં હતાં. તેથી શેષજી પોતાની ફણાઓ દ્વારા જળથી રક્ષણ કરતા વસુદેવજીની પાછળ-પાછળ ચાલવા લાગ્યા.* ॥૪૮-૪૯ || તે દિવસોમાં વારંવાર વરસાદ પડતો હતો, તેથી થમુનાજીમાં પુર આવ્યું હતું._ શ્રશગણી વસ્તુ આપવી જોઈએ. મારા જેવો તું જ છું. તેથી હું પોતાને ત્રભ્રવાર એપનો પુત્ર બનાવીશ. ૧, વા પુનઃ! ૨, પૌરેપુ થ। ૩. બાશર્યના | ્ું જેમનાં નામ સાંભળવામાત્રથી અસંખ્ય જન્મોનાં સંચિત કર્મ-બંધન નષ્ટ થઈ જાય છે, તે જ પ્રબુ જેના ખોળામાં આબા, તેની જાથકડી-બેડીઓ ખૂલી જા, એમાં શું આશ્ચર્ય છે? 4? બહરામજખે વિથાર કર્યા કે, હું મોટો લાઈ ધયો તેથી થું થું, મારો મુખ્ય ધર્મ તો સેવા જ છે. તેથી તેઓ શેપરૂપે છત્ર બનીને વરસાઠના જળનું નિવારજ્ કરતા રહીને ચાલ્યા. તેમણે વિચાર્ઘું કે મારી ઉપસ્થિતિમાં મારા સ્વામીને વરસાદથી કર થાય તો મને ધિક્કાર છે. તોથી- તેમણે પોતાની કજ્ઞાઓનું છત્ર કરી દીધું. અથવા તેમલે એવું વિચાર્યું કે આ વિષ્ગુપદ(આકાશ)વાસી મેધ પરોપકાર માટે અપઃપતિત (નીચે પડવાનું) સ્વીકારી લે છે તેથી આ બલિના જેવા દાતાને મસ્તકથી વંદન કરવા યોગ્ય છે. નં* ૧. કરૃષ્સ(બાળક)ને પોતાની તરફ આવતા જોઈને વમુનાજીએ વિચાર કર્મો - અહો, જેમના ચરણોની રજ સત્યુરુપોના માનસ” અંળ૩] દસમો સ્કન્ધ 125 ભયાનકાવર્તશતાકુલા નદી જળનો પ્રવાહ ઊંડો અને વેગીલો હતો. તરંગો ઊછળવાને માર્ગ દદૌ સિન્ધુરિવ શ્રિયઃ પતેઃ 1 ૫૦॥। [ કારઘે પા્ીમાં ડીણ બહુ થઈ ગયાં હતાં. સેંકડો ભયંકર થૂમરીઓ થતી હતી, છતાં શ્રીરામચન્દ્રજીને સમુદ્રએ માર્ગ, આપ્યો તેમ યમુનાજીએ વસુદેવજીને માર્ગ આપી નન્દવ્રજં શૌરિરુપેત્ય તત્ર તાન્ દીધો.* ॥ ૫૦ | તેથી વસુદેવજી (નિર્વિથ્ને) નંદબાવાના ગોપાન્ પ્રસુપ્તાનુપલભ્ય નિદ્રયા ગોકુલમાં પહોંચ્યા અને સર્વ ગોવાળિયાઓને નિદ્રાધીન સુતંક યશોદાશયને નિધાય ત- જોયા. તેમણે પોતાના પુત્રને યશોદાજીની શય્યા પર સુવાડી દીધા અને તેમની નવજાત કન્યા લઈને તેઓ પાછા તામુપાદાય* પુનર્ગહાનગાત્ 1 ૫૧॥ ભુતાયુ પુનર્ગુ દાં કારાગૃહમાં જઈ પહોંચ્યા. ॥ ૫૧_ || ત્યારબાદ વસુદેવજીએ તે કન્યાને દેવકીની શય્યા પર સુવાડીને પોતાના પગમાં દેવક્યાઃ શયને ન્યસ્ય વસુદેવોડથ દારિકામ્ | - | બેડીઓ નાખી દીધી અને પહેલાંની જેમ બંદી બની પ્રતિમુચ્ય પદોર્લોહમાસ્તે પૂર્વવદાવૃતઃ ॥ ૫ર | ગધા. | પર ।॥ત્યાં નંદપત્ની યશોદાજીને એટલી તો ખબર પડી કે, કોઈ બાળક જન્મ્યું છે. પરંતુ તેઓ એ ન જાણી શક્યાં કે, પુત્ર છે કે પુત્રી. કેમકે, એક તો તેમને ભારે યશોદા નન્દપત્ની ચ જાતં પરમબુધ્યત* | પરિશ્રમ થયો હતો અને બીજું, યોગમાયાએ તેમને અચેત નતલ્લિડંપરિશ્રાન્તા નિદ્રયાડપગતસ્મૃતિઃ 1 ૫૩॥ | કરી દીધાં હતાં.* | ૫૩ ॥ ત્ક્%— ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમરહેસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે પૂર્વાધે કૃષ્ણજન્મનિ” તૃતીયોડયાયઃ | ૩ | _ દસમા સ્કંધના પૂર્વા્ધ-અંતર્ગત કૃષ્ણજન્મમાંનો ત્રીજો અધ્યાય સમાપ્ત. રી