Śrīmad Bhāgavatam

ભગવાનનો ગર્ભ-પ્રવેશ અને દેવતાઓ દ્વારા ગર્ભ-સ્તુતિ

ભગવાન શ્રીકૃષ્ણનું પ્રાગટ્ય
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

(/બાજો અધ્યાય ભગવાનનો ગર્ભ-પ્રવેશ અને દેવતાઓ દ્વારા ગર્ભ-સ્તુતિ &8# ઉવાચ શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! કંસ પોતે એક મહાન બળવાન હતો અને બીજું મગધદેશના રાજા પ્રલમ્બબકચાણૂરતણાવર્તમહાશનેઃ” 1 ક તેને બહુ મોટી મદદ મળી રહી હતી. ત્રીજું. ક ક મિત્રો હતા - પ્રલમ્બાસુર, બકાસુર, ચાભૂર, તૃશ્ણાવર્ત, મૂર્કારિષટિતિપૂતતાકરિમેગીર 1130 | પુ અરુ યિ પૂત કેશ ગતે પેનુકાસુર. આ ઉપરાંત બાણાસુર અને ભૌમાસુર વગેરે ધજ્ઞા અન્ધૈ્ાસુરભૂપાલૈર્બાણભૌમાદિભિર્યુતઃ | દેત્યરજાઓ તેના સહાયક હતા. તેમને સાથે રાખીને તે. યદૂનાં કદનં ચક્રે બલી માગધસંશ્રયઃ || ૨।। યદુવંશીઓનો નાશ કરવા લાગ્યો. || ૧-૨ || ૧. ત્લાગ્ાવયામાસ નારદ । ૨. સૂકદ: સખીન્‌ । ૩. મદૂનામન્યકાક । ૪. તસે પ્રથમોન । પ. સ્‍મહાસુરેઃ! અ૦ર] દસમો સ્કન્ધ 111 તે પીડિતા નિવિવિશુઃ કુરુપગ્ચાલકેકયાન્‌ । શાલ્વાન્વિદર્ભાન્‌ નિષધાન્‌ વિદેહાન્‌ કોસલાનપિ || ૩|। એકે તમનુરુન્ધાના જ્ઞાતયઃ પર્યુપાસતે | હંતેષુ ષટ્સુ બાલેષુ દેવક્યા ઔગ્રસેનિના | ૪|। સપ્મમો વૈષ્ણવં ધામ યમનત્તં પ્રચક્ષતે । ગર્ભો બભૂવ દેવક્યા હર્ષશોકવિવર્ધનઃ | ૫। ભગવાનપિ વિશ્વાત્મા વિદિત્વા કંસજં ભયમ્‌ | યદૂનાં નિજનાથાનાં યોગમાયાં” સમાદિશત્‌ || ૬!! ગચ્છ દેવિ વ્રજં ભદ્રે ગોપગોભિરલડકુતમ્‌ । શેહિણી વસુદેવસ્ય ભાર્યાડડસ્તે નન્દગોકુલે અન્યાશ્ચ કંસસંવિગ્ના વિવરેષુ વસત્તિ હિચ || ૭| દેવક્યા જઠરે ગર્ભ શેષાખ્યં ધામ મામકમ્‌ | તત્‌ સંનિકૃષ્ય રોહિણ્યા ઉદરે સંનિવેશય || ૮॥ અથાહમંશભાગેન દેવક્યાઃ પુત્રતાં શુભે ! પ્રાપ્સ્યામિત્વંચશોદાયાં નન્દપત્નયાં ભવિષ્યસિ || ૯।। અર્ચિષ્યત્તિ મનુષ્યાસ્ત્વાં સર્વકામવરેશ્વરીમ્‌ર । ધૂપોપહારબલિભિઃ* સર્વકામવરપ્રદામ્‌ । ૧૦! નામધૈયાનિ કુર્વન્તિ સ્થાનાનિ ચ નરા ભુવિ | ુ્ગેતિ ભદ્રકાલીતિ વિજયા વૈષ્ણવીતિ ચ 11૧૧॥।। કુમુદા ચણ્ડિકા કૃષ્ણા માધવી કન્યકેતિ ચ । માયા નારાયણીશાની શારદેત્યમ્બિકેતિ ચ || ૧૨॥ તે લોકો ભયભીત થઈને કુરુ, પાંચાલ, કેકય, શાલ્વ, વિદર્ભ, નિષધ, વિદેઠ અને કોસલ વગેરે દેશોમાં જઈને. વસ્યા. 1૩ ॥ કેટલાક લોકો ઉપર-ઉપરથી કંસની ઇચ્છા અનુસાર કામ કરતા રહીને તેની સેવામાં લાગ્યા રહ્યા. જ્યારે કંસે એક-એક કરીને દેવકીના છ બાળકો મારી નાંખ્યા, ત્યારે દેવકીના સાતમા ગર્ભમાં ભગવાનના અંશરૂપ શ્રીશેષજી,” જેમને અનંત પણ કહે છે તે, પધાર્યા. આનંદસ્વરૂપ શેપજી ગર્ભમાં આવ્યા ત્યારે દેવકીજીને સ્વાભાવિક જ હર્ષ થયો. પરંતુ કંસ કદાચ આને પણ મારી નાંખે એવા ભયથી તેમનું. દુઃખ પણ વધી ગયું. || ૪-૫ ॥ | ઉિશ્વાત્મા ભગવાને જોયું કે, મને જ પોતાના સ્વામી અને સર્વસ્વ માનવાવાળા યદુવંશીઓને કંસ દ્વારા અતિશય સતાવવામાં આવી રહ્યા છે, ત્યારે તેમણે પોતાની યોગમાયાને એવો આદેશ આખ્યો કે- [૬ || ‘દેવી! કલ્યાણી! તમે વ્રજમાં જાઓ. તે પ્રદેશ ગોવાળો અને ગાયોથી સુશોભિત છે. ત્યાં નંદબાવાના ગોકુળમાં વસુદેવજીનાં પત્ની રોઢિણ્ીજી રહે છે. વસુદેવજીની બીજી પણ પત્નીઓ કંસના ભયથી ગુપ્ત સ્થાનોમાં રહે છે. !! ૭ ।। અત્યારે મારો તે અંશ જેને શેષ કહે છે, દેવકીજીના ઉદરમાં ગર્ભરૂપે સ્થિત છે. તેને ત્યાંથી લઈને તમે રોહિણીજીના ઉદરમાં મૂકી દો. | ૮ || કલ્યાણી! હવે હું મારા સમસ્ત જ્ઞાન, બળ વગેરે અંશો સાથે દેવકીજીનો પુત્ર થઈશ અને તમે નંદજીનાં પત્ની યશોદાજીના ગર્ભથી ઉત્પન્ન થશો. |! ૯ || તમે લોકોને ઇચ્છિત વરદાન આપવામાં સમર્થ થશો. મનુષ્ય તમને પોતાની સઘળી અભિલાષાઓને પૂરી કરનારાં જાણીને ધૂપ-દીપ, નૈવેધ અને. અન્ય પ્રકારની સામગ્રીઓથી તમારી પૂજા કરશે. || ૧૦ ॥ પૃથ્વી પર લોકો તમારા માટે અનેક પીઠસ્થાનો સ્થાપશે અને દુર્ગા, ભદ્રકાળી, વિજયા, વૈષ્ણવી, કુમુદા, ચંડિકા, કૃષ્ણા, માધવી, કન્યા, માયા, નારાયણી, ઈશાની, શારદા અને અંબિકા વગેરે અનેક નામોથી પૂજા કરશે. | ૧૧-૧૨ ॥| ૧, થોગનિદ્રા | ૨. યાઃ | ૩. તકર્મવરેટ! ૪. નાનોપહાર૦ ! 5 શેષ ભગવાને વિચાર કર્યા કે, “રામાવતારમાં હું નાનો ભાઈ બન્યો હતે, તેથી મારે મોટાભાઈની આજ્તા માનવી પડી અને વનવાસ જતાં હુ તેમને રોકી શક્યો નહીં. શ્રીકૃષ્ણાવતારમાં હું મોટો ભાઈ બનીને ભગવાનની સુંદર સેવા કરી શકીશ’. તેથી તેઓ થરકૃષ્ણની પહેલાં જ ગર્ભમાં આવી ગયા. 112 શ્રીમદભાગવત [અ૦૨ ગર્ભસફ્ર્ષણાત્‌ તં વૈપ્રાહુઃસફ્કર્ષણં ભુવિ રામેતિ લોકરમણાદ્‌ બલં બલવદુચ્છ્યાત્‌ | ૧૩॥। સન્દિષૈવં ભગવતા તથેત્યોમિતિ તદ્રચઃ । પ્રતિગૃહ્મ પરિક્રમ્ય ગાં ગતા તત્‌ તથાકરોત્‌ || ૧૪॥ ગર્ભ પ્રણ્ીતે દેવક્યા રોહિણી યોગનિદ્રયા | અહો વિસંસિતો ગર્ભ ઇતિ પૌરા વિથુક્રશુઃ |! ૧૫।। ભશવાનપિ [વિશ્વાત્મા ભક્તાનામભય્ટરઃ | આવિવેશાંશભાગેન મન આનકદુનદુભેઃ ॥ ૧૬॥ સખિભ્રત્પોશ્ષં ધામ ભ્રાજમાનો’ યથા રવિઃ । દૂરાસદોડતિદુર્ધષોર ભૂતાનાં સમ્બભૂવ હ 1 ૧૭॥ તતો સથાહિત દધાર કાષ્ઠા શા દેવકી સર્વજગન્નિવાસ- નિવાસભૂતા નિતરાં નડ રેજે | ભોજેન્દ્રગેહેડગ્નિશિખેવ સ્દ્વા સરસ્વતી જ્ઞાનખલે યથા સતી |1૧૯॥ જગન્મદ્રલમચ્યુતાંશં શૂરસુતેન દેવી। સર્વાત્મકમાત્મભૂત થથાડડનન્દકર્ર મનસ્તઃ | ૧૮॥ તાં વીક્ષ્ય કંસ: પ્રભયાડજિતાન્તરાં વિરોચયન્તીં ભવનં શુચિસ્મિતામ્‌ । આઊૈષ મે પ્રાણહરો હરિર્ગુહાં પ્રુવં શ્રિતો યજ્ઞ પુરેયમીટશી || ૨૦।। કિંમવ તરિમિન્‌ કરણીયમાશુ મે યદર્થતન્ત્રો ન વિહન્તિ વિક્રમમ્‌ | સિયાઃ સ્વસુર્ગુરુમત્યા વધોડયં યશઃ ક્રિ્ય હન્ત્યતુકાલમાયુઃ ॥ ૨૧।| સ એપ જીવન્‌ ખલુ સમ્યરેતો વર્તેત યોડ્ત્યન્તનૃશંસિતેન ! #દિવકીજીના ગર્ભનું સંકર્પણ કરવાથી શેષજીને લોકો ‘સંકર્ષણ’ કહેશે, વળી લોકોને રમણ કરાવનાર હોવાથી તેમને ‘રામ’ પણ કહેશે અને અતિશય બળ હોવાને કારણે તેઓ ‘બળભદ્ર’ પણ કહેવાશે. !!૧૩ || જ્યારે ભગવાને આ પ્રમાણે આદેશ આખો ત્યારે યોગમાયાએ ‘જેવી આજ્ઞા’ - એમ કહીને ભગવાનની વાત માથે ચઢાવી અને તેમની પરિક્રમા કરીને તેઓ પૃથ્વલોકમાં આવ્યાં તથા ભગવાને જેવું કહ્યું હતું, તેવું જ કર્યુ. !! ૧૪ ॥. જ્યારે યોગમાથાએ દેવકીજીનો ગર્ભ લઈ જઈને રોહિણીજીના ઉદરમાં પધરાવી દીધો, ત્યારે નગરજનો આપસમાં કહેવા લારમાં -: ‘અરે રે… બિચારી દેવક્રીનો આ ચર્ભ તો નષ્ટ થઈ ગયો.’ ॥૧૫ || ભગવાન ભક્તોને અભય કરનારા છે. તેઓ સર્વત્ર સર્વ રૂપમાં છે, તેમને ક્યાંય આવવું-જવું પડતું નથી. તેથી તેઓ વસુદેવજીના મનમાં પોતાની સધળી કલાઓ સાથે પ્રગટ થઈ ગયા. ।| ૧૬ ||ભગવાનના તેજને ધારણ કરવાને લીધે વસુદેવજી સુર્ય જેવા તેજસ્વી થઈ ગયા. તે સમયે તેમની પાસે કોઈ પ્રાણી જઈ શકતું નરી અને તેમનો પરાભવ કરવો અત્યંત અશક્ય હતો. !! ૧૭ ॥ ત્યાર પછી દિશા જેમ ચન્દ્રને ધારણ કરે તેમ શ્રીવસુદેવજીએ સારી રીતે હૃદયમાં પધરાવેલ અચ્યુત,અખંડિત અંશ અને સર્વના આત્મારૂપ કે જે જગતનું મંગળ કરનાર છે. તેમને દેવકી દેવીએ ધારણ કર્યા. | ૧૮ ।। ભગવાન સંપૂર્ણ જગતના [નિવાસસ્થાન છે, દેવકીજી તેમનું પણ નિવાસસ્થાન બની ગયાં [પરંતુ ધડા વગેરેની અંદર બંધ કરાયેલા દીવાનો અને પોતાની વિદ્યા બીજાને ન આપનાર જ્ઞાનખલની શ્રેષ્ઠ વિદાનો પ્રકાશ જેમ ચારે બાજુ ફેલાતો નથી, તે જ રીતે કંસના કારાગૃહમાં બંધ દેવકીજીની પણ એટલી શોભા ન થઈ. !। ૧૯ ॥| દેવકીજીના ગર્ભમાં ભગવાન બિરાજમાન થઈ ગયા હતા. દેવકીજીના પવિત્ર શુદ્ધ સ્મિતવાળા દેહની દિવ્ય કાંતિને લીધે. કારાગૃહભવન ઝગમગી ઊઠ્યું હતું. જ્યારે કંસે દેવકીજીને જોયાં ત્યારે તે મનમાં કહેવા લાગ્યો — ‘હવે મારા પ્રાણોને હરનાર વિષ્ણુએ આના ગર્ભમાં અવશ્ય પ્રવેશ કર્યો છે; કારણ કે આ પહેલાં દેવકી આવી તેજસ્વી કયારેય ન હતી. ॥ ૨૦ || હવે આ પરિસ્થિતિમાં મારે તાત્કાલિક શું કરવું જોઈએ? દેવકીને. મારી નાખવી, એ તો સારું નથી, કારણ કે વીર પુરુપો સ્વાર્થવશ પોતાના પરાક્રમને કલંકિત કરતા નથી. એક તો આ સી છે, બીજું બહેન અને ત્રીજું ગર્ભવતી છે. આને મારવાથી તો મારી કીર્તિ,લક્મી અને આયુષ્ય તત્કાળ નષ્ટ થઈ જશે, | ૨૧ || તે મનુષ્ય તો જીવતો હોવા છતાં પણ મરેલો જ છે, જે અત્યંત ફૂરતાનો વ્યવહાર કરે છે. તેના મૃત્યુ પછી લોકો તેની નિંદા કરે. છે. એટલું જ નહિ, તે દેહાભિમાની અવશ્ય ઘોર નરકમાં જાય ૧, રજમાનો! ૨. ત્સદઃ સૂદરધા। ૩. વિરેજે ! અ૦ર] દસમો સ્કન્ધ 113 દેહે મૃતે તં મનુજાઃ શપત્તિ ગન્તા તમોડન્ધં તનુમાનિનો ધ્રુવમ્‌ ॥ ૨૨॥ ઇતિઘોરતમાદ્‌ભાવાત્‌સત્ઞિવૃત્તઃ સ્વયં પ્રભુઃ | આસ્તે પ્રતીક્ષસ્તજ્જન્મ હરેવેરાનુબન્ધકૃત્‌ ॥ ૨૩ આસીનઃસંવિશંસ્તિષ્ઠન્‌ભુગ્જાનઃપર્યટન્‌પ મહીમ્‌ ! ચિન્તયાતો હષીકેશમપશ્યત્‌ તન્મયં જગત્‌ | ર૪।। બ્રહ્મા ભવશ્ચ તત્રૈત્ય મુનિભિર્નારદાદિભિઃ । દેવૈઃ૨ સાનુચરૈઃ સાકં ગીર્ભિ્વૂષણમૈડયન્‌ | ર૫! સત્યવ્રત સત્યપરં ત્રિસત્યં સત્યસ્ય યોર્નિ નિહિત ચ સત્યે | સત્યસ્ય સત્યમૃતસત્યનેત્રં સત્યાત્મકં ત્વાં શરણં પ્રપન્નાઃ | ર૬ એકાયનોડસૌી દ્રિકલસ્રિમૂલ- શતૂરસઃ પઝ્ચવિધઃ ષડાત્મા | સપ્નત્વગષ્વિટપો નવાક્ષો દશચ્છદી દિખગો હ્યાદિવૃક્ષઃ | ૨૭ ત્વમેક એવાસ્ય સતઃ પ્રસૂતિ- સ્ત્વં સજ્ષિધાનં ત્વમનુગ્રહશ્ચ | છે.’ ॥ ૨૨ ॥જોકે કંસ દેવકીને મારી શકતો હતો, પરંતુ પોતે જ અત્યંત કૂરતાના વિચારથી નિવૃત્ત થઈ ગયો.” હવે તે ભગવાન સાથે દૃઢ વેરભાવની ગાંઠ વાળીને તેમના જન્મની પ્રતીક્ષા કરવા લાગ્યો. ॥ ૨૩ ॥ તે ઊઠતાં-બેસતાં, ખાતાં- પીતાં, સૂતાં-જાગતાં અને હાલતાં-ચાલતાં હંમેશાં શ્રીકૃષ્ણનું જ ચિંતન કર્યા કરતો હતો. જ્યાં તેની નજર જતી, જ્યાં ક્યાંક અવાજ થતો, ત્યાં તેને શ્રીકૃષ્ણ દેખાવા લાગતા. આ પ્રમાણે તેને સંપૂર્ણ જગત શ્રીકૃષ્ણમય દેખાવા લાગ્યું. || ૨૪ | પરીક્ષિત!ભગવાન શંકર અનેબ્રહ્માજી કંસના કારાગૃહમાં .આવ્યા. તેમની સાથે પોતાના અનુચરો સાથે સઘળા દેવતાઓ અને નારદ વગેરે ત્રષિઓ પણ હતા. તે લોકો અત્યંત મધુર વચનોથી સર્વની અભિલાષા પૂરી કરનારા શ્રીહરિની આ *પ્રમાલે સ્તૃતિ કરવા લાગ્યા !! રપ ।।‘પ્રભુ! આપ સત્યસંકલ્પ છો. સત્ય જ આપની પ્રાપ્તિનું શ્રેષ્ઠ સાધન છે. સૃષ્ટિના પૂર્વે, પ્રલથ પછી અને સંસારની સ્થિતિના સમયે - આ ત્રણેય અસત્ય અવસ્થાઓમાં પણ આપ સત્ય છો, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ---આ પાંચ દશ્યમાન સત્યોના આપ જ કારણ છો. અને તેમનામાં અંતર્યામી રૂપે રહેલા પણ છો. આપ -આ દૃશ્યમાન જગતના પરમાર્થસ્વરૂપ છો. આપ જ મધુર વાણી અન્તે સમદર્શનના પ્રવર્તક છો. ભગવન્‌! આપ તો બસ, સત્યસ્વરૂપ જ છો. અમે બધા આપતતે શરણે આવ્યા છીએ. । રદ (। આ સંસાર શું છે, એક સનાતન વૃક્ષ છે. આ વૃક્ષનો આશ્રય છે — એક પ્રકૃતિ. સુખ અને દુઃખ એ બે તેનાં ફળ છે. સત્ત્વ, રજસ અને તમસ એ ત્રણ ગુણો એનાં મૂળ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર તેનો રસ છે. પાંચ ઇન્દ્રિયો તેને જાજ્નવાના પાંચ પ્રકાર છે - શ્રોત્ર, ત્વચા, નેત્ર, રસના અને. નાસિકા. આના છ સ્વભાવ છે - પેદા થવું, બની રહેવું, વૃદ્ધ પામવું, બદલાવું, ઘટવું અને નષ્ટ થવું, આ વૃક્ષની સાત છાલો છે સાત ધાતુઓ — રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર. આની આઠ શાખાઓ છે - પાંચ મહાભૂત, મન,બુદ્ધિ અને અહંકાર. આનાં મુખ વગેરે નવ દ્વાર છે. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન, નાગ, ફર્મ, કૃક્લ, દેવદત્ત અને ધનંજય - આ દશ આ વૃક્ષનાં પાંદડાં છે. આ સંસારરૂપી વૃક્ષ પર બે પક્ષીઓ છે - જીવ અને ઈશ્વર. 1 ર૭ || આ સંસારરૂપ વૃક્ષની ઉત્પત્તિના આધાર એકમાત્ર આપ જ છો. આપમાં જ આનો પ્રલય થાય છે અને આપના જ અનુગ્રહથી આની રક્ષા પણ થાય છે. જેનું ચિત્ત આપની માયાથી આવૃત્ત થઈ રહ્યું છે, તથા જે ૬. પર્થટન્‌ પિબન્‌। ૨. દેવાઃ સાનુચરાઃ !

  • જે કંસ લગ્નનાં મગલાચિહનોને ધારબ્ર કરેલી દેવકીનું ગળું કાપવાના અષમકૃત્યથી પાછો વળતો નહોતો તે જ આજે આટલો સદ્‌- વિમાર ધરાવતો થઈ ગયો, તેનું કારણ શું છે? ખરેખર આજે તે જે દેવકૉને જોઈ રહ્યો છે, તેના અંતરંગમાં — ગર્ભમાં શ્રી ભગવાન છે. જેની અંદર ભગવાન છે, તેનાં દર્મની સછ્લુદિનો ઉદય થાય એમાં કોઈ આશ્ચર્ય નથી. 114 શ્રીમદભાગવત [અ૦૨ ત્વન્માયયા સંવૃતચેતસસ્ત્વાં
  • પશ્યત્તિ નાના ન વિપશ્ચિતો યે 1૨૮ બિભર્ષિ રૂપાણ્યવબોધ આત્મા ક્ષેમાય લોકસ્ય ચરાચરસ્ય | સત્ત્વોપપન્ઞાનિ સુખાવહાનિ સતામભદ્રાણિ મુહુઃ ખલાનામ્‌ | ર૯॥| ત્વય્યમ્બુજાક્ષાખિલસત્ત્વધામ્નિ સમાંધિનાડડવેશિતચેતસૈકે 1 ત્વત્પાદપોતેન મહત્કૃતેન કુર્વન્તિ ગોવત્સપ્દં ભવાબ્ધિમ્‌ ॥ ૩૦॥ સ્વયં સમુત્તીર્ય સુદુસ્તરં ધુમન્‌ લાવાર્ણવં ભીમમદભ્રસૌહદાઃ | ભવત્પદામ્ભોરુહનાવમત્ર તે નિધાય યાતાઃ સદનુગ્રહો ભવાન્‌ || ૩૧1! યેડન્યેડરવિન્દાક્ષ વિમુક્તમાનિન- સ્ત્વય્યસ્તભાવાદવિશુદ્ધબુદ્રધઃ 1 આર્ય કૃચ્છેણ પરં પદં તતઃ પતન્ત્યધોડનાદંતયુષ્મદડડ્રયઃ 11૩૨॥ તથા ન તે માધવ તાવકાઃ ક્વચિદ્‌ , ભ્રશ્્તિ માર્ગાત્્વયિ બદ્ધસૌહદાઃ | ત્વયાકભિગુમા વિચરન્તિ નિર્ભયા વિનાયકાનીકપમૂર્ધધુ પ્રભો 1૩૩॥ સત્ત્વ વિશુદ્ધ શ્રયતે ભવાન્‌ સ્થિતો શરીરિણાં શ્રેય ઉપાયનં વપુઃ | વેદક્રિયાયોગતપઃસમાધિભિ- સ્વવાર્હણં યેન જનઃ સમીહતે | ૩૪ સત્વ ન ચેદ્વાર્તારેદીં નિજં ભવેદ્‌ વિજ્ઞાનમજ્ઞાનભિદાપમાર્જનમૂ 1 સત્યને સમજવાની શક્તિ ખોઈ બેઠો છે -તે જ ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરવાવાળા બ્રહ્માદિ દેવતાઓને અનેકરૂપે જુએ છે. તત્ત્વજ્ઞાની પુરુષો તો બધાના રૂપમાં માત્ર આપને જ જુએ છે. ॥ ૨૮ 1! આપ જ્ઞાનસ્વરૂપ આત્મા છો. ચરાચર જગતના કલ્યાણ માટેજ આપ અનેક રૂપ ધારણ કરો છો. આપનાં તે રૂપો વિશુદ્ધ, અપ્રાકૃત, સત્ત્વમય હોય છે અને સંતપુરુષોને બહુ સુખ આપે છે.સાથે-સાથે દૃષ્ટલોકોને તેમની દુષ્ટતાનો દંડ પણ આપે છે, તેમના માટે અમંગલકારી પણ હોય છે. || ર૯ || હે કમલ જેવા કોમળ કરુણામય નેત્રોવાળા પ્રભુ! થોડા ભાગ્યશાળી લોકોજઆપના સમસ્ત પદાર્થો અને પ્રાણીઓના આશ્રયસ્વરૂપ વિગ્રહમાં પૂરી એકાગ્રતાથી પોતાનું ચિત્ત પરોવીને અને આપના ચરણકમળરૂપી નૌકાનો આશ્રય લઈને આ સંસાર- સાગરને વાછરડાની ખરી જેવડું બનાવીને પાર કરી જાય છે. કેમ ન કરે, અત્યાર સુધીના સંતો સહજ રીતે આ જ નૌકાથી સંસાર-સાગરને તરી ગયા છે. |! ૩૦ ।। હે પરમ પ્રકાશસ્વરૂપ પરમાત્મન્‌!આપના ભક્તજનો સંપૂર્ણ સંસારના નિષ્કપટ પ્રેમી અને સાચા હિતૈષી હોય છે. તેઓ સ્વયં તો આ ભર્યકર અને કષ્ટથી પાર કરવા યોગ્ય સંસારસાગરને પાર કરી જ જાય છે, પરંતુબીજાઓના કલ્યાણ માટેપણ તેઓ આપના ચરણકમળોની નૌકા સ્થાપિત કરી જાય છે. ખરેખર સત્પુરુષો પર આપની બહુ કૃપા છે. તેમના માટે આપ અનુગ્રહસ્વરૂપ જ છો. ॥ ૩૧ ॥ હે કમલનયન! જે લોકો આપનાં ચરણકમળોનું શરણ લેતા નથી તથા આપની ભક્તિથી વિમુખ હોવાને કારણે જેમની બુદ્ધિ પણ શુદ્ધ નથી, તેઓ પોતાને મુક્ત માનતા હોય તો તે યથાર્થ નથી. વાસ્તવમાં તો તેઓ મુક્ત નથી પણ બંધાયેલા જ છે. તેઓ જો કોઈ મોટું તપ અથવા સાધના કરીને કોઈ રીતે ઊંચામાં ઊંચા પદ પર પહોંચી જાય તો પણ ભક્તિના અભાવે ત્યાંથી પદભ્રટ થઈ જાય છે. । ૩૨ || પરંતુ ભગવન્‌! જે આપના પોતાના નિજજનો છે, જેમણે આપના ચરણોમાં સાચી પ્રીતિ જોડી રાખી છે,તેઓ ક્યારેય તે જ્ઞાનાભિમાનીઓની જેમ પોતાના સાધના- માર્ગથી ચ્યુત થતા નથી.|તેઓ તો મોટાં-મોટાં વિધો નાખવાવાળાઓની સેનાના સરદારોના માથા પર પગ મૂકીને વિચરે છે, કોઈ પશ વિધ્નો તેમના માર્ગમાં અવરોધ ઊભો કરી શકતાં નથી, કેમ કે, તેમના રક્ષક આપ છો. ॥ ૩૩ ।.આપ સંસારની સ્થિતિને માટે સમસ્ત દેહધારીઓનું પરમ કલ્યાણ પ્રદાન કરવા માટે વિશુદ્ધ, સત્તત્તમય, સચ્ચિદાનંદમય પરમ દિવ્યમંગલ-વિગ્રહ પ્રગટ કરો છો. તે રૂપ પ્રગટ થતાં જ આપના ભક્તો વેદ, કર્મકાંડ, અષ્ટાંગ યોગ, તપસ્યા અને સમાધિ દ્વારા આપની આરાધના કરે છે. કોઈ પણ આશ્રય વિના તેઓ કોની આરાધના કરશે? ॥ ૩૪ ॥પ્રભુ! આપ સર્વના વિધાતા છો,જો આપનું આ વિશુદ્ધ સત્તમય નિજ સ્વરૂપ ન હોય તો અજ્ઞાન અ૦૨] દસમો સ્કન્ધ. 115 ગુણપ્રકાશૈરનુમીયતે ભવાત્‌ પ્રકાશતે યસ્ય ચ યેન વા ગુણઃ | ૩૫।। ન નામરૂપે ગુણજન્મકર્મભિ-૧ ર્નિરૂપિતવ્યે તવ તસ્ય સાક્ષિણઃ | મનોવચોભ્યામનુમેયવર્ત્મનો દેવ ક્રિયાયાં પ્રતિયન્ત્યથાપિ હિ || ૩૬! શ્રૃણ્વન્‌ ગૃણન્‌ સંસ્મરયંશ્ચ ચિન્તયન્‌ -_ નામાનિ રૂપાણિ ચ મડલાનિ તેરે । યસ્ત્વચ્ચરણારવિન્દયો-* રાવિષ્ટચેતા* ન ભવાય કલ્પતે 1૩૭॥ ક્રિયાસુ દિષ્ટ્યા હરેડસ્યા ભવતઃ પદો ભુવો ભારોડપતીતસ્તવ જન્મનેશિતુઃ । દિષ્ટ્યાઝિતાં ત્વત્પદકેઃ સુશોભને- દ્રક્ષ્ામ ગાં ઘાં ચ તવાનુકમ્પિતામ્‌ || ૩૮॥। ન તેડભવસ્યેશ ભવસ્ય કારણં વિના વિનોદં બત તર્કયામહે | ભવો નિરોધઃ સ્થિતિરપ્યવિધયા કૃંતા યતસ્ત્વય્યભયાશ્રયાત્મનિ | ૩૯॥। શત્સ્યાશ્રકચ્છપનૃસિંહવરાહહંસ- શજન્યવિપ્રવિબુધેષુ કૂતાવતારઃ | ત્વંપાસિ નશસ્રિભુવનં ચ યથાડધુનેશ* ભારં ભુવો હર યદ્ત્તમ વન્દનં તે !૪૦॥ દિષ્ટ્યાડમ્બર્ય તે કુક્ષિગતઃ પરઃ પુમા- નંશેત્ત સાક્ષાદ્‌ ભગવાન્‌ ભવાય નઃ | શમા ભૂદ્‌ ભયં ભોજપરતર્મુમૂર્ષો- ર્ગૌપ્તા યદૂનાં ભવિતા તવાત્મજઃ || ૪૧ || અને તેના દ્વારા થવાવાળા ભેદભાવને નષ્ટ કરનારું અપરોક્ષ જ્ઞાન જ કોઈને થશે નહીં. જગતમાં દેખાનારા ત્રણે ગુણ આપના છે અને આપના દ્વારા જ પ્રકાશિત થાય છે, આ સત્ય છે. પરંતુ આ ગુજ્ઞોની પ્રકાશક વૃત્તિઓથી આપના સ્વરૂપનું માત્ર અનુમાન જ કરી શકાય છે,વાસ્તવિક સ્વરૂપનો સાક્ષાત્કાર થતો નથી. (આપના સ્વરૂપનો સાક્ષાત્કાર તો આપના આ વિશુદ્ધ સત્ત્તમય સ્વરૂપની સેવા કરવાથી અને આપની કૃપાથી જ થાય છે.) !!૩પ 1! ભગવન્‌! મન અને વેદ-વાણી દ્વારા માત્ર આપના સ્વરૂપનું અનુમાન થાય છે, કેમકે, આપ તેમના દ્વારા દશ્ય નથી, તેમના સાક્ષી છો. તેથી આપનાં ગુણ, જન્મ અને કર્મ વગેરે દ્વારા આપનાં નામ અને રૂપનું [નિરૂપણ કરી શકાતું નથી. તેમ છતાં પ્રભુ! આપના ભક્તો ઉપાસના વગેરે ક્રિયાયોગ દ્વાર આપનો સાક્ષાત્કાર તો કરે જ છે. [૩૬ જે પુરુષ આપના મંગલમય નામ-રૂપનું શ્રવણ, કીર્તન, સ્મરણ અને ધ્યાન કરે છે અને આપનાં ચરશકમળોની સેવામાં જ પોતાનું ચિત્ત જોડેલું રાખે છે, તેને પછી જન્મ-મરણરૂપી સંસારચક્રમાં આવવું પડતું નથી. |! ૩૭ ॥ સંપૂર્ણ દુઃખોને હરવાવાળા ભગવન્‌! આપ સર્વેશ્વર છો. આ પૃથ્વી તો આપનું ચરણકમળ જ છે, આપના અવતારથી હવે તેનો ભાર ઊતરી ગયો. ધન્ય છે! પ્રભુ! અમારા માટે એ મોટું સૌભાગ્ય છે કે અમે લોકો આપનાં સુંદર-સુંદર ચિહનોથી યુક્ત ચરણકમળોથી વિભૂષિત પૃથ્વીને જોઈશું અને સ્વર્ગલોકને પણ આપની કૃપાથી કૃતાર્થ જોઈશું. । ૩૮ | પ્રભુ! આપ અજન્મા છો. આપના જન્મના કારણ વિશે અમે કોઈ તર્ક કરીએ તો એટલું જ કહી શકીએ છીએ કે આ આપનો એક લીલા-વિનોદ જ છે, આવું કહેવાનું કારણ એ છે કે આપ તો દ્વૈતના લેશમાત્રથી રહિત, સર્વના અધિષ્ઠાનસ્વરૂપ છો. આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ તથા પ્રલય જે દેખાય છે તે અજ્ઞાનને કારણે આપના ઉપર આરોપિંત છે. ॥ ૩૯ | પ્રભુ! આપે જે રીતે અનેકવાર મત્સ્ય, હયગ્રીવ, કચ્છપ, નૃસિંહ, વરાહ, હંસ, રામ, પરશુરામ, અને વામન અવતાર ધારણ કરીને અમારી અને ત્રણે લોકની રક્ષા કરી છે -તેજરીતે હેપ્રભુ! આપ આ વખતે પણ પૃથ્વીનો ભાર ઉતારો, હે યદુનંદન! અમે આપના ચરણોમાં વંદન કરીએ છીએ.’ ॥ ૪૦ ॥ (દેવકીજીને સંબોધિત કરીને) “માતાજી! એ મોટા સૌભાગ્યની વાત છે કે આપની કૂખમાં અમારા બધાનું કલ્યાણ કરવા માટે સ્વયં ભગવાન પુરુષોત્તમ પોતાના જ્ઞાન, બળ વગેરે અંશ સાથે પધાર્યા છે. હવે આપને કંસથી લગીરે ભય શખવો જોઈએ નહિ. હવે તો તે થોડા દિવસનો જ મહેમાન છે. આપનો પુત્ર યદુવંશની રક્ષા કરશે.’ ।। ૪૧ || ૨. ગુણકર્મજન્મભિ૦ | ર. વઃ ! ૩. યુષ્મચ્યરજા૦ ! ૪. બચેતતો । પ. તથાયધુનેશ | ૬. દિષ્ટ્કા ચ તે ! 1 1553 ] મા૦ ૫૦ 8૦ ( છાળ્ટ-2 ) મુઝરાતી ૩૩ 116 શ્રીમદભાગવત [અ૦૩ કશુક ઉવાચ શ્રીશુક્દેવજી કહે છે - પરીક્ષિત! બ્રહ્માદિ દેવતાઓએ. આ પ્રમાણે ભગવાનની સ્તુતિ કરી છે. તેમનું રૂપ “ઈંદમિત્થમ્‌’ અર્થાત્‌ “આ છે’ એવું તો નિશ્ચિતરૂપે કહી શકાતું. ઇત્યભિષ્ટ્ષ પુરુષં યદ્રૂપમનિદં યથા | નથી, બધા પોતપોતાની મતિ અનુસાર તેનું નિરૂપણ કરે છે. આ પછી બ્રહ્માજી અને શંકરજીને આગળ કરીને દેવતાઓ બ્રહ્મેશાનૌ પુરોધાય દેવાઃ પ્રતિયયુર્દિવમ્‌ | ૪૨! | સર્ગમાં સિધાવી ગયા. || ૪૨ |! કન ઈતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહેસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે’ પૂર્વાધ ચર્ભગતવિષ્ણોર્શહ્માદિકૃતસ્તુતિર્નામ દિતીયોહધ્યાયઃ ॥ ર ॥ દસમા રસસ્કંધના પૂર્વા્ધ-અંતર્ગત “ગર્ભમાં રહેલા વિષ્ણુભગવાનની બ્રહ્માજી વગેરેએ કરેલી સ્તુતિ’ એ નામનો બીજો અધ્યાય સમાપ્ત.