શ એકત્રીસમો અધ્યાય ગ્ોપીગીત ગૃષ્ય” તોચુઃ ગોપીઓ વિરહાવેશમાં ગાવા લાગી - “પારા શ્યામસુન્દર! તમારા જન્મના કારણે વૈકુંઠ વગેરે લોકોથી પણ [જયતિ તેડધિકં જન્મના વ્રજઃ દવ્રજનો મહિમા વધી ગયો છે. તેથી તો સૌન્દર્ય અને મૃદુલતાનાં શ્રયત ઇન્દિરા શશ્વદત્ર હિ! દેવી લક્ષ્મીજી પોતાનું નિવાસસ્થાન વૈકુંઠ છોડીને અહીં નિત્ય- દથિત દેશ્યતાં દિક્ષુ તાવકા- નિરંતર નિવાસ કરવા લાગ્યાં છે, વ્રજની સેવા કરવા લાગ્યાં નિ છે. પરંતુ પ્રિયતમ! જુઓ આ તમારી ગોપીઓ, જેમણે તમારા સ્ત્વયિ મૃતાસવરતવાં વિચિન્વતે ॥૧॥ ચરણોમાં જ પોતાના પ્રાણ સમર્પિત કરી રાખ્યા છે, વન-વન મિ ભટકતી તમને શોધી રહી છે. ॥ ૧ ॥। અમારા પ્રેમપૂર્ણ હૃદયના શરદુદાશયે સાયુજાતસત્- નાથ! અમે તમારી વિના મોલની દાસીઓ છીએ. શરદકતુના સરસિજોદરશ્રીમુષા દેશા। સરોવરમાં સુંદર રીતે ખીલેલા શ્રેષ્ઠ્ર કમળના ગર્ભની શોભાને. ૧, તથા | ર. રાસકીડાયાં ત્રિશોડધ્યાયઃ | ૩. ગોપિકા | 272 શ્રીમદભાગવત, [૦૩૧ સુરતનાથ તેડશુલ્કદાસિકા વરદ નિઘ્તતો નેહ કિં વધઃ॥૨॥ વિષજલાપ્યયાદૂ વ્યાલરાક્ષસાદ્ વર્ષમારુતાદ્ વૈઘુતાનલાત્ | વૃષમયાત્મજાદ્ વિશ્વતોભયા- દષભ તે વયં રક્ષિતા મુહુઃ॥૩॥ ન ખલુ ગોપિકાનન્દનો ભવા- નખિલદેહિનામન્તરાત્મદંક્ 1 વિખનસાડર્ધિતો વિશ્વગુમયે સખ ઉદેયિવાન્ સાત્વતાં કુલે 1૪॥ નવિરચિતાભયં વૃષ્ણિધુર્ય તે ચરણમીયુષાં સંસૃતેર્ભયાત્ | કરસરોરુહે કાન્ત કામદ શિરસિ ધેહિ નઃ શ્રીકરગ્રહમ્ 1૫ વ્રજજનાર્તિહન્પ વીર યોપષિતાં નિજજનસ્મયધ્વંસનસ્મિત 1 ભજ સખે ભવત્કિફરીઃ સ્મ નો જલરુહાનને ચારુ દર્શય 1૬! પ્રણતદેહિનાં પાપકર્શનં તૃણચરાનુગં શ્રીગ્રિકેતનમ્ ! ફણિફણાર્પિતે તે પદામ્બુજં કશુ કુચેષુ નઃ કૃન્ધિ હચ્છયમ્ ॥૭॥ મધુર્યા ગિરા વલ્ગુવાક્યયા બુધમનોશયા પુષ્કરેક્ષણ | વિધિકરીરિમાં વીર મુદ્યતી- રધરસીધુતાડડપ્યાયયસ્વ નઃ॥૮॥ હરી લેતાં નેત્રો વડે તમે અમને ઘાયલ કરી ચૂક્યા છો’અમારા મનોરથો પૂર્ણ કરનારા પ્રાણનાથ! શું નેત્રોથી હણવા એ વધ નથી? ॥૨ |! સર્વોતકૃ્ દેવ! યમુનાજીના ઝેરી જળથી, અજગરના રૂપમાં ગળી જવા માટે આવેલા અઘાસુરથી, ઇન્દ્રનો વૃષ્ટપ્રકોપ,આંધી,વીજળી,દાવાનલ, વૃષભાસુર અનેવ્યોમાસુર વગેરેથી અને જુદા-જુદા સમયે તમામ પ્રકારનાં સંક્ટોથી તમે. વારંવાર અમારી રક્ષા કરી છે. ॥ ૩ ॥ તમે માત્ર યશોદાનંદન જ નથી, સમસ્ત શરીરધારીઓના ફદયમાં રહેનારા તેમના સાક્ષી છો, અંતર્યામી છો. સખા ! બ્રહ્માજીની પ્રાર્થનાથી વિશ્વની રક્ષા કરવા માટે તમે યદુવંશમાં અવતાર લીધો છે. ॥ ૪ ॥। પોતાના પ્રેમીઓની અભિલાષા પૂરી કરનારાઓમાં અગ્રેસર યદુવંશશિરોમશઞિ! જે લોકો જન્મ-મૃત્યુરૂપી સંસારના ચકરાવાથી ડરીને તમારા ચરજ્નું શરણ ગ્રહણ કરે છે, તેમને તમારાં કરકમલ પોતાની છત્રછાયામાં રાખીને અભય કરી દે છે. અમારા પ્રિયતમ! બધાની લાલસા, અભિલાષા પૂરી કરનારા તે જ કરમલ, જેનાથી તમે લક્ષ્મીજીનો હાથ પકડ્યો છે, અમારા મસ્તક પર પધરાવો. |! પ ।ઊજવાસીઓના દુઃખ દૂર કરનારા વીરશિરોમજ્નિ શ્યામસુંદર! વ્રજજનોની વ્યથાને હરનારા, ભક્તજનોના ગર્વને મન્દસ્મિતથી ચૂર્ણ કરનારા અમારા પ્રિય સખા! અમારાથી રિસાઓ નહીં, પ્રેમ કરો, અમે તો તમારી દાસીઓ છીએ, તમારા ચરણો પર ન્યોછાવર છીએ. અમ અબલાઓને પોતાના પરમ સુંદર મુખકમળનાં દર્શન આપો. ૬ ॥ તમારાં ચરણકમળ શરણાગત ્રાલ્રીઓનાં તમામ પાપોને નણ કરી દે છે. તે સમસ્ત સૌન્દર્ય, માધુર્યની ખાણ છે અને સ્વયં લક્ષ્મીજી તેમની સેવા કરે છે. તમે તે ચરણોથી અમારાં વાછડાંની પાછળ-પાછળ ચાલો છો અને તમે તે ચરણોને અમારા માટે કાલિયનાગના મસ્તક ઉપર મૂકતાં પણ સંકોચ કર્યો નહીં. અમારું હૃદય તમારા વિરહાગ્નિથી બળી રહ્યું છે અને તમને મળવાની આકાંક્ષા અમને પજવી રહી છે.તમે તમારા તે જ ચરણ અમારા વક્ષસ્થળ પર્ પધરાવીને અમારા હૃદયની બળતરાને શાંત કરો. ॥ ૭ |(કમલનયન! તમારી વાણી કેટલી મધુર છે! તેનો એક-એક શબ્દ, એક-એક અક્ષર, અતિ મધુર, અતિ મધુર છે. તે મોટા-મોટા વિદ્વાનોને પણ મુગ્ધ કરે છે, તેના પર તેઓ પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દે છે. તમારી તે જ વાળ્રીનું રસાસ્વાદન કરીને તમારી આજ્ઞાંકિત દાસી ગોપીઓ મોહિત થઈ ગઈ છે. દાનવીર! હવે તમે દિવ્ય અમૃતથી પન મધુર અધરામૃતનું પાન કરાવીને અમને જીવન- દાન આપો અમને તેનાથી અમને રસતરબોળ કરી દો. || ૮ |! ૧. પ્રાચીન પ્રતમાં આ શ્લોક નથી. દસમો સ્કન્ધ 273 અ૦૩૧] ત્તત્ર કથામૃત તસ્જીવનં કવિભિરીડિતં કલ્મષાપહમ્ | શ્રવણમદ્ઞલ શ્રીમદાતતં ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જનાઃ ॥૯॥ ગપ્રહસિતં પ્રિય પ્રેમવીક્ષણં* વિહરણં ચ તે ધ્યાનમડ્ઞલમ્ | રહસિ સંવિદો યા હૃદિસ્પૃશઃ કુહક નો મનઃ ક્ષોભયત્તિ હિ ||૧૦॥ ચલસિ યદ્ વ્રજાચ્ચારયન્ પશૂન્ નલિનસુન્દરં નાથ તે પદમ્। શિલતૃણાડકુરૈઃ સીદતીતિ નઃ કલિલતાં મનઃ કાન્ત ગચ્છતિ |[૧૧॥ દિનપરિક્ષયે નીલકુન્તલૈ- ર્વનરુહાનનં બિભ્રદાવૃતમ્ | ઘનરજસ્વલં દર્શયન્ મુઠુ- ર્મનસિ નઃ સ્મરં વીર યચ્છસિ | ૧૨॥ પ્રણતકામદં પવ્ચજાર્ચિતં ધરણિમણ્ડનં ધ્યેયમાપદિ | ચરણપડકજં શન્તમં ચ તે રમણ નઃ સ્તનેષ્વર્પયાધિહન્ | ૧૩॥ સુરતવર્ધનં શોકનાશનં સ્વરિતવેણુના સુષ્ઠુ ચુમ્બિતમ્ | ઇતરરાગવિસ્મારણં નૃણાં વિતર વીર નસ્તેડધરામૃતમ્ | ૧૪॥ અટતિ યદ ભવાનદ્વિ કાનનં ત્રુટિર્યુગાયતે ત્વામપશ્યતામ્ | કુટિલકુન્તલં શ્રીમુખ ચ તે જડ ઉદીક્ષતાં પક્ષ્મૃદ્ દંશામ્ | ૧૫॥।। પ્રભુ! તમારી લીલાકથા પણ અમૃતસ્વરૂપ છે. વિરહથી વ્યથિત થયેલા લોકો માટે તો તે જીવન-સર્વસ્વ છે. મોટા- મોટા જ્ઞાની મહાત્માઓ - ભક્ત કવિઓએ તેનું ગાન કર્યું. છે, તે બધાં પાપ-તાપને હરવાવાળી છે, સાથે સાથે તેના શ્રવણમાત્રથી મંગલ-પરમ કલ્યાણનું દાન પણ કરનારી છે. તે પરમ સુંદર, પરમ મધુર, અને બહુ વિસ્તૃત પણ છે. જે તમારી તે લીલા-કથાનું ગાન કરે છે, વાસ્તવમાં પૃથ્વીલોકમાં તે જ સૌથી મોટા દાતા છે. | ૯ ॥ વહાલા! એક દિવસ એ હતો, જ્યારે તમારું પ્રેમભર્યું હાસ્ય અને ચિતવન તથા તમારી જુદી જુદી ક્રીડાઓનું ધ્યાન કરીને અમે આનંદમગ્ન થઈ જતી હતી. તે લીલાઓનું ધ્યાન પણ પરમ મંગલદાયક છે, પછી તમે મળ્યા. હૃદયને સ્પર્શી જનારી તમારી હાસ્યરસ યુક્ત વાતો કરી. હે કપટી! હવે એ બધી વાતો યાદ આવતાં અમારા મનને ક્ષુબ્ધ કરી દે છે. 1૧૦ ॥ અમારા પ્રિય સ્વામી! તમારા ચરણ કમળથી પણ કોમળ અને સુંદર છે. જ્યારે તમે ગાયો ચરાવવા વ્રજમાંથી નીકળો છોત્યારે તમારા યુગલચરણમાં કાંકરા, કુશ-કાંટા વાગી જવાથી કષ્ટ થતું હશે. એવા વિચારથી અમારું મન બેચેન થઈ જાય છે, અમને ભારે દુઃખ થાય છે. !। ૧૧ | દિવસ ઢળ્યે જ્યારે તમે વનમાંથી ઘેર આવો છો ત્યારે અમે જોઈએ છીએ કે કાળા વાંકડિયા કેશથી છવાયેલા તમારા સુંદર મુખકમલ પર પુષ્કળ ગોરજ ઊડેલી હોય છે ત્યારે તમારું સુંદરતમ તે મુખકમલ અમને દેખાડીને અમારા ફદયમાં મિલનની આકાંક્ષા—પ્રેમ ઉત્પન્ન કરો છો. । ૧૨ ॥ પ્રિયતમ! એકમાત્ર તમે જ અમારાં બધાં દુઃખોને હરવાવાળા છો; તમારાં ચરણકમળ શરણાગત ભક્તોની સઘળી અભિલાપાને પૂરી કરવાવાળા છે. સ્વયં લહમીજી તે ચરણોની સેવા કરે છે અને પૃથ્વીના તો તે ભૂષણ જ છે. આપત્તિ- * સમથે એકમાત્ર તેમનું ચિંતન કરવું ઉચિત છે, જેથી તમામ આપત્તિઓ નષ્ટ થઈ જાય છે. કુંજવિહારી! તમે તમારાં તે કલ્યાણસ્વરૂપ ચરણકમળ અમારા વક્ષસ્થળ પર પધરાવીને અમારા હૃદયની વ્યથાને દૂર કરો. ॥ ૧૩ ।ધીરશિરોમણિ! તમારું અધરામૃત મળવાની આકાંક્ષાને વધારનારું છે. તે વિરહજન્ય સમસ્ત શોક-સંતાપને હરી લે છે.સ્વરસંગીત ઉત્પન્ન કરતી વેણુ તેનું પાન કરે છે. મનુષ્યોની બીજી સર્વ ઇચ્છાઓને ભુલાવી દેનારા આપના તે અધરામૃતનું અમને પાન કરાવો. ॥ ૧૪ || વહાલા! દિવસે જ્યારે તમે વનમાં વિહાર કરવા ચાલ્યા જાઓ છો ત્યારે તમને જોયા વિના અમારા માટે એક ક્ષણ યુગ જેવો થઈ જાય છે અને જ્યારે તમે સાંજે પાછા આવો છો ત્યારે વાંકડિયા કેશથી છવાયેલું તમારું પરમ સુંદર મુખ અમે જોઈએ છીએ. ત્યારે અમને અમારાં નેત્રોની પાંપણો ૧, પ્રેમવીક્ષિતં વિરહિણાં ચ । 274 શ્રીમદભાગવત [અ૦૩૨ પતિસુતાન્વયભ્રાતૃબાન્ધવા- નતિવિલડ્ઘ્ય તેડન્ત્યચ્યુતાગતાઃ । ગતિવિદસ્તવોદદગીતરમોહિતાઃ કિતવ યોષિતઃ કસ્ત્યજેન્નિશિ ॥ ૧૬॥ સંવિદી હચ્છયોદયં પ્રહસિતાનનં પ્રેમવીક્ષણમ્ 1 બૃહદુરઃ શ્રિયો વીક્ય ધામ’ તે મુહુરતિસ્પહાચ મુહ્યાતે મનઃ 1૧૭॥ રહસિ દ્રજવનૌકસાં વ્યક્તિરદ્ર તે વૃજિતહન્ક્યલલં વિશ્વમજ્ાલમ્ | ત્યજ મનાક્ ચ નરત્વત્સ્પૃહાત્મનાં સ્વજનહૃદ્રુજાં યજ્ઞિષૂદનમ્ 1૧૮ યત્તે સુજાતચરણામ્બુરુર્હૈ સ્તનેષુ ભીતાઃ શનૈઃ પ્રિય દધીમહિ કર્કશેષુ તેનાટવીમટસિ તદ્ વ્યથતે નકિંસ્વિત્ કૂર્પાદિભિર્ભ્રમતિ ધીર્ભવદાયુષાં નઃ ॥ ૧૯! વચ્ચે નડે છે. તેથી એવું લાગે છે કે અમારાં નેત્રોની પાંપણો. ઉત્પન્ન કરનાર બ્રહ્મા ખરેખર મૂર્ખ છે. ૧૫ ॥ પ્રિય શ્યામસુંદર! અમે અમારા પતિનપુત્ર-ભાઈ-બંધુ અને કુલ- પરિવાર છોડીને, તેમતી ઇચ્છા અને આજનું ઉલ્લંધન કરી તમારી પાસે આવી છીએ. અમે તમારી બધી રમૃત જાણીએ છીએ, અને તમાર મધુર ગીતથી મોહિત છીએ તે તમે જાણો. છો. છતાં હે કપટી! આ રીતે રાત્રિના સમયે તમારી સાથે જ પ્રેમ કરનારી એવી અમ યુવતીઓનો તમારા વિના કોણ ત્યાગ કરી શકે? | ૧૬ પ્યારા કૃષ્ણ! તમારી ચેષ્ટાઓ, તેના કારશે તમને મળવાની અમારી કામના, તમારું મંદ હાસ્ય, પ્રેમભરી દષિ અને લક્્મીના નિવાસરૂપ તમારું વિશાળ વક્ષક્થળ - આબધુંજોઈને અમારીસ્પૃહા અત્યંત વધી રહીછે અને વારંવાર અમારું મન મુગ્ધ થઈ રહ્યું છે. !! ૧૭ | અરે કૃષ્ણ ! તમારું પ્રાકટ્ય વ્રજવાસીઓ તથા વનવાસીઓનાં સર્વ દુઃખોનો નાશ કરવા માટે અને સઘળા વિશ્વનું મંગલ કરવા માટે છે. અમારું હદય તમારા પ્રતિ પ્રેમથી ભરાઈ રહ્યું છે. કંઈક થોડી એવી ઔષધિ આપો,જે તમારા નિજજનોના હૃદયરોગનોસર્વથા નાશ કરી દે. | ૧૮ ।કમળથી પણ કોમળ તમારા ચરણ છે, તેમને. અમે અમારા કઠોર વક્ષઃસ્થળ પર પણ બીતાં બીતાં ધીરેથી પધરાવીએ છીએ કે જેથી તમને પીડા ન થાય! તે જ ચરલ્રોધી તમે શત્રિના સમયે ધોર જંગલમાં છાના-છાના ભટકી રહ્યા છો! શું કાંકરા-કાંટા્થી તમારા ચરણોને પીડા નહીં થતી હોય? અમને તો આવો વિચાર કર્તા જ ચક્કર આવી જાય છે, અયેત થઈજઈએઇછીએ. હે કૃષ્ણ! હે શ્યામસુંદર! હેપ્રાણનાય! અમારું જીવન આપના માટે છે, અમે માત્ર તમારા માટે જીવી રહી છીએ. અમે તમારી છીએ. ॥ ૧૯ || ક્ક્%નકઃ ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમર્હેસ્યાં સંહિતાયાં દશપસ્કન્ધે પૂર્વા્ષે રાસક્રીડાયાં૨ ગોપીગીતં નાર્મૈકત્રિશોડધ્યાયઃ || ૩૧ || દસમા સસ્કંધના પૂર્વાધ-અંતર્ગત રાસકીડામાંનું ગોપીગીત નામનો એકત્રીસમો અધ્યાય સમાપ્ત.
ગ્ોપીગીત ગૃષ્ય” તોચુઃ ગોપીઓ વિરહાવેશમાં ગાવા લાગી - “પારા શ્યામસુન્દર! તમારા જન્મના કારણે વૈકુંઠ વગેરે લોકોથી પણ [જયતિ તેડધિકં જન્મના વ્રજઃ દવ્રજનો મહ
ભગવાનનું પ્રગટ થવું અને ગોપીઓને સાન્ત્વના આપવી શુક ઉ%૨* ઇતિ ગોપ્યઃ પ્રગાયન્ત્યઃ પ્રલપન્ત્યશ્ચ ચિત્રધા | સુરુદુઃ સુસ્વરે રાજન્ કૃષ્ણદર્શનલાલસાઃ || ૧।! Devanāgarī Gujarati Roman
🎧 Open in YouTube app for background play on walks
Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.