સાડત્રીસમો અધ્યાય કેશી અને વ્યોમાસુરતો ઉદ્ધાર તથા નારદજી દ્વારા ભગવાનની સ્તુતિ કશુક વાયર કેશી તુ કંસપ્રહિતઃ ખુરેર્મહીં મહાહયો નિર્જરયન્ મનોજવઃ | સટાવધૂતાભ્રવિમાનસડ્કુલં કુર્વન્ નભો હેષિતભીષિતાખિલઃ |! ૧॥ વિશાલનેત્રો વિકટાસ્યકોટરો બૃહદૂગલો નીલમહામ્બુદોપમઃ | દુરાશયઃ કંસ[હિતં ચિકીર્ષું- ર્દ્રેજેં સ નન્દસ્ય જગામ કમ્યયન્ ॥ ર) તં ત્રાસયન્તં ભગવાન્ સ્વગોકુલં તદ્વેષિતેર્વાલવિયૂર્ણિતામ્બુદરમ્ૂ ।| આત્માનમાજૌ મૃગયત્તમગ્રણી- શ્પાદ્ધયત્ સ વ્યનદન્મૃગેન્દ્રવત્ ॥૩॥ સ તં નિશામ્યાભિમુખો મુખેન ખં પિબલ્ઞિવાભ્યદ્રવદત્યમર્ષણઃ 1 પદ્દભ્યામરવિન્દલોચનં દુસસદશ્ચણ્ડજવો દુરત્યયઃ ॥૪।0 જઘાન શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! કંસે જે કેશી નામના દૈત્યને મોકલ્યો હતો તે એક બહુ બળવાન ઘોડાનું રૂપ લઈને મનના વેગથી દોડતો-દોડતો વ્રજમાં આવ્યો. તે પોતાની ખરીઓથી પૃથ્વીને ખોદતો આર્વી રહ્યો હતો. તેની ગરદનની કેશવાળીથી વાદળો અને દેવતાઓનાં વિમાનોની ભીડ અસ્ત- વ્યસ્ત થઈ રહી હતી. (તેના ભયંકર હણહણાટથી બધા વ્રજવાસીઓ ભયથી કરૂજી ઊઠયા. તેની આંખો મોટી અને ભર્યકર, તેનું મોઢું વૃક્ષની કોતર જેવું હતું. તેની વિશાળ ગરદન અને પર્વતાકાર શરીર જાણે વાદળોની કાળી-કાળી ઘટા છવાઈ હોય એવું લાગતું હતું. તે મહાન દુષ્ટ હતો. તે શ્રીકૃષ્ણને મારીને પોતાના સ્વાર્મી કંસનું હિત કરવા ચાહતો હતો. તેના ચાલવાથી પૃથ્વી ધ્રજતી હતી. ॥ ૧-૨ ! ભગવાન શ્રીકૃષ્ણે જોયું કે, આ દુષ્ટ દૈત્તના હણહણાટથી તેમત્તા આશ્રિત ગોકુલના લોકો ભયભીત થઈ રહ્યા છે એટલું જ નહીં, તેના પૂંછડાના વાળથી વાદળો પણ છિન્ન-ભિન્ન થઈ રહ્યાં છે તથા લડવ! માટે તે પોતાને શોધી રહ્યો છે, ત્યારે તેઓ તેની સામે આવી ગયા અને સિંહની જેમ ગર્જના કરીને. તેને ઘડકાર્યો. ॥| ૩ || ભગવાનને સામે આવેલા જોઈને તે વધારે ક્રોધિત થયો તથા જાણે આકાશને ભરખી જતો હોય તેમ વેગથી મોઢું પહોળું કરીને તેમની તરફ ધસ્યો. પરીદ્િત! ખરેખર આ કેશીનો વેગ અત્યંત પ્રચંડ હતો, તેના પર વિજય ત્રાપ્ત કરવો તો મુશ્કેલ હતો, તેને પકડી લેવાનું કામ પણ સહેલું ન હતું, તે દૃ ભગવાન પાસે આવીને પોતાના પાછલા પગથી ત્રહાર કર્યો. | ૪ 1! ૧. કંસમન્તરણં પટ્િંશોડધ્યાયઃ ] ૨. બાદરાયકિરુવાચ । 304 શ્રીમદભાગવત [અ૦૩૭, તદ્ વગ્ચયિત્વા તમધોક્ષજો રુષા પ્રગૃહ્ય દોર્ભ્યા પરિવિધ્ય પાદયોઃ | સાવજ્મુત્સુજ્ય ધનુઃશતાત્તરે ચથોરગં તાર્ક્યસુતો વ્યવસ્થિતઃ ૫॥। સશ લબ્ધસઝ્શઃ પુનરુત્થિતો રુષા વ્યાદાય કેશી તરસાડપતદ્રરિમ્ । સોડપ્યસ્ય વકત્રે ભુજમુત્તરં સ્મયન્ પ્રવેશશામાસ યથોરગં બિલે | ૬॥ દન્તા નિપેતુર્ભગવહ્ુજસ્પૃશ- સ્તે કેશિનસ્તમમયઃસ્પૃશો યથા | બાહુશ્વ તદદેહગતો મહાત્મનો યથાડડમયઃ સંવવૃધે ઉપેક્ષિતઃ || ૭|| સમેધમાનેત સ ડકુષ્ણબાહુના નિરુદ્ધવાયુશ્રણાં્વ વિક્ષિપન્। પ્રસ્વિન્નગાત્રઃ પરિવૃત્તલોચનઃ પપાત લેણ્ડં વિસૂજન્ ક્ષિતૌ વ્યસુઃ ॥। ૮॥ તદદેહતઃ કર્કટિકાફ્લોપમાદ્ વ્યસોરપાકૃષ્ય ભુજં મહાભુજઃ | અવિસ્મિતોડયત્નહતારિરુત્સ્મૈઃ5 પ્રસૂનવર્ષર્દિવિષદ્ધિરીડિતઃ ॥૯॥ દેવર્ષિર્પસક્મ્ય ભાગવતપ્રવરો નૃપ | કંષ્ઢામક્લિષ્ટકર્માણ રહસ્યેતદભાષત || ૧૦॥ કૃષ્ણ કૃષ્ણાપ્રમેયાત્મન્ યોગેશ જગદીશ્વર ! વાસુદેવાખિલાવાસ સાત્વતાં પ્રવર પ્રભો || ૧૧।। ત્વમાત્મા સર્વભૂતાનામેકો જ્યોતિરિવૈધસામ્ | ગૂઢો ગુહાશયઃ સાક્ષી મહાપુરુષ ઈશ્વરઃ ॥ ૧૨॥। પરંતુ ભગવાને તેનાથી પોતાને બચાવી લીધા. ભલા, તે ઇન્દ્રિયાતીત ભગવાનને કઈ રીતે ઇજા પહોંચાડી શકે? ભગવાને બે હાથ વડે તે કેશી દૈત્યના પાછલા બે પગ પકડી લીધા અને પછી ગરુડ જેમ સાપને પકડીને હેંકી દે તેમ કોધપૂર્વક તેને ઘુમાવીને રમતમાં જ સો ધનુષ્ય જેટલો દૂર ફેંકી દીધો અને પોતે ત્યાં જ ઊભા રહ્યા. | પ |! થોડીવાર પછી તે દુટ પાછો હોશમાં આવી ગયો અને ઊભો થયો. ત્યાર પછી તે કોધ્પૂર્વક મોઢું પહોળું કરીને બહુ વેગથી ભગવાન તરફ દોડ્યો. તેને દોડતો આવી રહેલો જોઈને ભગવાન હસવા લાગ્યા. તેમણે તેમનો ડાબો હાથ તેના મોઢામાં એ રીતે ઘુસાડી દીધો, જેમ સાપ કોઈ પ્રકારની શંકા વિના પોતાના દરમાં ઘુસી જાય છે. || ૬ || પરીક્ષિત! ભગવાનનો અત્યંત કોમળ કર પણ તે વખતે તપાવેલા લોઢા જેવો થઈ ગયો. તેનો સ્પર્શ થતાં જે કેશીના દાંત તૂટી-તૂટીને પડી ગયા અને જેમ જળોદર રોગ તેની ઉપેક્ષા કરવાથી બહુ વધી જાય છે, તે જ ગ્રમાણે શ્રીકૃષ્ણનો ભુજદંડ તેના મુખમાં જઈને વધવા લાગ્યો. 1૭ || અચિન્ત્ય શક્તિ ભગવાન શ્રીકૃષ્ત2નો હાથ તેના મુખમાં એટલો વધી ગયો કે તેના શ્વાસ સુધાવા લાગ્યા. હવે તો શ્વાસ રોકાઈ જવાને કારણે તે પગ પછાડવા લાગ્યો. તેનું શરીર પસીનાથી લથપથ થઈ ગયું. આંખોની પુતળીઓ ફરી ગઈ, તે મળત્યાગ કરવા લાગ્યો, થોડી જ વારમાં તેનું શરીર નિષ્ષ્ાણ થઈને પૃથ્વી પર પડી ગયું. ॥ ૮ ॥ તેનું નિષ્પ્રાણ શરીર ફૂલેલું હોવાથી જમીન ઉપર પડતાંની સાથે પાકેલી કાકડીના ફળની જેમ ફાટી ગયું. મહાબાહુ ભગવાન શ્રીકૃષ્ણે તેના મોઢામાંથી હાથ ખેંચી લીધો. તેનાથી તેમને કોઈ આશ્ચર્ય ન થયું. પ્રયત્ન વિના જ શત્રુનો નાશ થઈ ગયો. દેવતાઓને અવશ્ય બહુ આશ્ચર્ય થયું. તે પ્રસન્ન થઈ ભગવાનના ઉપર પુષ્પો વરસાવી સ્તુતિ કરવા લાગ્યા. 1૯ ॥ પરીક્ષિત! દેવર્ષિ નારદજી ભગવાનના પરમ પ્રેમી અને સમસ્ત જીવોના સાચા હિતૈષી છે. કંસને ત્યાંથી નીકળીને તેઓ અનાયાસે જ અદ્દભુત કર્મો કરવાવાળા ભગવાન શ્રીકૃષ્ણ પાસે આવ્યા અને એકાંતમાં તેમને કહેવા લાગ્યા- ॥ ૧૦ || “સચ્ચિદાનંદસ્વરૂપ શ્રીકૃષ્ણ! આપનો વિગ્રહ મત અને વાણીનો [વિષય નથી. આપ યોગેશ્વર છો. સમસ્ત જગતનું નિયંત્રણ આપ જ કરો છો. આપ સર્વના હૃદયમાં નિવાસ કરો છો. આપ ભક્તોના એકમાત્ર આશ્રય, યદુવંશ-શિરોમણિ અને અમાર સ્વામી છો. || ૧૧ ॥ જેમ એક જ અગ્નિ બધાં લાકડામાં વ્યાપીને રહે છે, તેમ ઓપ એક્લા જ સમસ્ત પ્રાણીઓના આત્મા છો. આત્મારૂપે હોવા છતાં પણ આપ ૧. સુવિસ્મિતેઃ પબ્મભવાદિબિઃ સુરેઃ | અ૦ ૩૭] દસમો સ્કન્ધ 305 આત્મનાડડત્માશ્રયઃ પૂર્વ માયયા સસૃજે ગુણાન્ | તૈરિદં સત્યસડકલ્પઃ સૃજસ્યત્સ્યવસીશ્વરઃ । ૧૩॥ સ ત્વં ભૂધરભૂતાનાં દૈત્યપ્રમથરક્ષસામ્ | અવતીણો વિનાશાય સેતૂનાં પ રક્ષણાય ચ || ૧૪॥। દિષ્ટ્યા તે નિહતો દૈત્યો લીલયાડયં હયાકૃતિઃ | યસ્યહેષિતસત્ત્રસ્તાસ્ત્યજન્ત્યનિમિષા દિવમ્ || ૧૫।। ચાણૂરં મુષ્ટિકં ચૈવ મલ્લાનન્યાંશ્ચ હસ્તિનમ્ | કંસં ચ નિહતં દ્રક્ષય પરશ્વોડહનિ તે વિભો | ૧૬।! તસ્યાનુ શદ્વયવનમુરાણાં નરકસ્ય ચ | પારિજાતાપહરણમિત્દ્રસ્ય ચ પરાજયમ્ ૧૭! ઉદ્ધા્હે વીરકન્યાનાં વીર્યશુલ્કાદિલક્ષણમ્ | નૃગસ્ય મોક્ષણં પાપાદ્ દ્વારકાયાં જગત્પતે ॥ ૧૮॥ સ્યમન્તકસ્ય ચ મણેરાદાનં સહ ભાર્યયા | મૃતપુત્રપ્રદાનં ચ બ્રાહ્મણસ્ય સ્વધામતઃ || ૧૯॥। પૌષ્ડ્ૂકસ્ય વધં પશ્ચાત્ કાશિપુર્યાક્ દીપનમ્ | દન્્તવક્ત્રસ્ય નિધનં ચૈઘસ્ય ચ મહાકતૌ ।। ૨૦॥। યાનિચાન્યાનિવીર્યાણિ દ્વારકામાવસન્ભવાન્ | કર્તા દ્રક્ષયામ્યહ તાનિ ગેયાનિ* કવિભિર્ભુવિ ॥ ૨૧॥ અથ તે કાલરૂપસ્ય ક્ષપયિષ્ણોરમુષ્ય વૈ | અક્ષૌહિણીનાં નિધતં દ્રક્યામ્યર્જુનસારથેઃ ।। ર૨ વિશુદ્ધવિજ્ઞાનથનં સ્વસંસ્થયા સમાપ્તસર્વાર્થમમોઘવાગ્છિતમ્ | પોતાને છુપાવી રાખો છો. કેમકે, આપ પંચકોશરૂપી ગુકાઓની અંદર રહો છો. છતાં પણ પુરુષોત્તમરૂપે, બધાના નિયન્તારૂપે અને બધાના સાક્ષીરૂપે આપનો અનુભવ થાય જ છે. ॥ ૧૨ ॥ પ્રભુ! આપ બધાના અધિષ્ઠાન અને સ્વયં અધિષ્ઠાનરહિત છો. આપે સૃષ્ટિના પ્રારંભમાં પોતાની માયાથી જ ગુણોની સૃષ્ટિની રચના કરી અને તે ગુષ્યોનો સ્વીકાર કરીને આપ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરતા રહો છો. આ બધું કરવા માટે આપને આપના સિવાય અન્ય કોઈ પણ વસ્તુની આવશ્યકતા નથી. કેમકે, આપ સર્વશક્તિમાન અને. સત્યસંકલ્ય છો. || ૧૩ ।। તે જ આપે દૈત્યો, પ્રમયોનો તથા રાક્ષસોનો કિ જે અત્યારે રાજાઓના રૂપમાં રહે છે) વિનાશ કરવા માટે તથા ધર્મની મર્યાદાની રક્ષા કરવા માટે યદુવંશમાં અવતાર લીધો છે. ।। ૧૪ ।। એ બહુ આનંદની વાત છે કે, આપે અનાયાસે જ ઘોડાના રૂપમાં રહેલા કેશી દૈત્યને મારી નાખ્યો. તેના હણહણાટથી ભયભીત થઈને દેવતાઓ સ્વર્ગ છોડીને નાસી જતા હતા. | ૧૫ ॥ પ્રભુ!ચાણૂર, મુષ્ટિક વગેરે મલ્લોને,કુવલયાપીડ હાથીને તથા કંસને પદ્ય, પરમ દિવસે આપના હાથે મરતાં જોઈશ. ॥ ૧૬ (ત્યાર પછી શંખાસુર, કાલયવન, મુર અને નરકાસુરનો વધ જોઈશ. (આપ સ્વર્ગમાંથી પારિજાતવૃક્ષ ઉખાડીને લાવશો, ત્યારે ઇન્દ્રનો આપના દ્વારા પરાજય પણ જોવા મળશે. || ૧૭ |! આપ પોતાની કૃપા, વીરતા, સૌન્દર્ય વગેરે કૌમતથી વીર કન્યાઓ સાથે લગ્ન કરશો અને હે જગદીશ્વર! આપ દ્વારકામાં રહીને નૃગનો ઉદ્ધાર કરશો. ॥ ૧૮ ॥આપ જામ્બવતી સાથે સ્યમન્તક મણિને જામ્બવાન પાસેથી લઈ આવશો અને પોતાના ધામથી મરી ગયેલા બ્રાહ્મણના પુત્રને લાવી આપશો. ।। ૧૯ || ત્યાર પછી આપ પૌણ્ઠક - પિથ્યાવાસુદેવનો વધ કરશો. કાશિપુરને બાળી * નાખશો. યુધિષ્ઠિરના રાજસૂય-યજ્ઞમાં ચેદિરાજ શિશુપાલને અને ત્યાંથી પાછા વળતાં તેના મશિયાઈ ભાઈ દન્્તવક્ત્રનો ઉદ્ધાર કરશો. ॥ ૨૦ ॥ પ્રભુ! દ્વારકામાં નિવાસ દરમિયાન બીજાં પણ અનેક પરાક્રમો કરશો, જેનું પૃથ્વીના મોટા-મોટા જ્ઞાનીઓ અને પ્રતિભાશાળી પુરુષો આગળ જતાં વર્ણન કરશે -ગાશે.આબધું હું જોઈશ. ।। ૨૧ ॥ત્યાર બાદ આપ પૃથ્વીનો ભાર ઉતારવા માટે અર્જુનના સારથિબનશો અને કાળરૂપે અનેક અક્ષૌહિણી સેનાનો સંહાર કરશો. આ બધું હું મારી આંખોથી જોઈશ. રર | પ્રભુ! આપ વિશુદ્ધવિજ્ઞાનનન છો. આપના સ્વરૂપમાં બીજા કશાનું અસ્તિત્વ છે જ નહીં. આપ નિરંતર પોતાના પરમાનંદ સ્વરૂપમાં સ્થિત રહો છો. તેથી તમામ પદાર્થો આપને નિત્ય-પ્રાપ્ત છે. આપનો સંકલ્પ અમોઘ છે. આપની જૂ. ઝટ ૧. સાધૂનાં | ર. યાનિ શેષાણિ વૈ ભુવિ | 306 શ્રીમદભાગવત, [અ૦ ૩૭ સ્વતેજસા નિત્યનિવૃત્તમાયા- ચિન્મયી શક્તિની સામે માયા અને માયાથી ઉત્પન્ન થયેલું ગુણપ્રવાહે ભગવત્તમીમહિ || ૨૩॥ | આ ત્રિગુશમય સંસાર-ચક્ નિત્યનિવૃત્ત છે - ક્યારેય થયું જ નથી. એવા આપ અખંડ એકરસ, સગ્મિદાનંદસ્વરૂપ, નિરતિશય (ઉત્તમ કોટિના), એશ્વર્યસમ્પન્ન ભગવાનનું હું ત્વામીશ્વરં સ્વાશ્રયમાત્મમાયયા શરણ ગ્રહણ કરું છું. ॥ ર૩ ॥| આપ સર્વના અંતર્યામી અને વિનિર્મિતાશેષવિશેષકલ્પનમ્ | નિયંતા છો. પોતેપોતાનામાં સ્થિત, પરમ સ્વતંત્ર છો, જગત ક્રીડાર્થમદ્ાત્તમનુષ્યવિગ્રહે અને તેના ભાવ-અભાવરૂપી બધા ભેદો-વિભેદોની કલ્પના નતોડસ્મિ ધુર્ય યદુવૃષ્્િસાત્વતામ્ || ૨૪॥ શ્ંશૂક ઉવાચ એવં યદુપતિં કૃષ્ણં ભાગવતપ્રવરો મુનિઃ | પ્રણિપત્યાભ્યનુજ્ઞાતો યયૌ તદર્શનોત્સવઃ || ર૫ ભગવાનપિ ગોવિન્દો હત્વા કેશિનમાહવે ! પશૂનપાલયત્ પાલૈઃ પ્રીતેર્વ્રજસુખાવહઃ || ર૬ એકદા તે પશૂન્પાલાશ્ચારયત્તોડદ્રિસાનુષુ ! ચક્રુર્નિલાયનકીડાશ્ચોરપાલાપદેશતઃ ર૭! તત્રાસન્ કતિચિચ્ચોરાઃ પાલાશ્ચ કતિચિશ્ૃપ | મેષાયિતાશ્વ તત્રૈકે વિજહુસ્કુતોભયાઃ || ૨૮!। મયપુત્રો મહામાયો વ્યોમો ગોપાલવેષધૃક્ | મેષાથિતાનપોવાહ પ્રાયશ્ચોરાયિતો બહૂન્ || ૨૯ ગિરિદર્યા વિનિક્ષિપ્ય નીતં નીતં મહાસુરઃ | શિલયા પિદધે દ્વારં ચતુઃપઞ્ચાવશેષિતાઃ || ૩૦ તસ્ય તત્ કર્મ વિજ્ઞાય કૃષ્ણઃ શરણદઃ સતામ્ | ગોપાન્ નયન્તં જગ્રાહ વૃ્ક હરિરિવૌજસા || ૩૧।। સ નિજં રૂપમાસ્થાય ગિરીન્દ્રસદેશં બલી । ઇચ્છન્વિમોક્તુમાત્માનં નાશક્નોંદગ્રહણાતુરઃ | ૩૨! માત્ર આપની માયાથી થયેલી છે. આ સમયે આપે આપની લીલા પ્રગટ કરવા માટે મનુષ્યના જેવો શ્રીવિગ્રહ પ્રગટ કર્યો છે અને આપ યાદવો, વૃષ્ણ્િઓ અને સાત્વત- વંશીઓના શિરોમણિ છો. પ્રભુ! હું આપને નમસ્કાર કરું છું,1૨૪॥ શુકદેવજી કહે છે - પરીક્ષિત! ભગવાનના પરમપ્રેમી ભક્ત દેવર્ષિ નારદજીએ આ પ્રમાણે ભગવાનની સ્તુતિ કરીને પ્રભ્રામ કર્યા. ભગવાનનાં દર્શનના આનંદથી નારદજીનું રોમે-. રોમ ખીલી ઊઠ્યું. પછી ભગવાનની આજ્ઞા લઈને તેઓ ત્યાંથી સિધાવી ગયા. || રપ ॥ અહીં ભગવાન શ્રીકૃષ્ણ કેશી દૈત્યને માર્યા પછી પોતાના પ્રેમી અને પ્રસન્નચિત્ત ગ્વાલ બાળકો સાથે. પહેલાંની જેમ પશુપાલનના કામમાં લાગી ગયા તથા દ્રજવાસીઓને પરમાનંદનું દાન કરવા લાગ્યા. || ર૬ |[એક વાર તે બધા ગ્વાલબાળકો પર્વતના શિખર પર ગાય વગેરે પશુઓને ચરાવી રહ્યા હતા ત્યારે થોડા ચોર અને થોડા રક્ષક બનીને છૂપવા-છુપાવવાની-સંતાવા-શોધવાની રમત રમી રહ્યા હતા. || ર૭ ।। રાજન્! તે લોકોમાં થોડા ચોર અને થોડા રક્ષક તથા થોડા ઘેટાં બન્યા હતા. આ પ્રમાણે નિર્ભયતાપૂર્વક તેઓ રમતો રમી રહ્યા હતા. ॥ ૨૮ ॥ તે સમયે ગોવાળનું રૂપ લઈને વ્યોમાસુર ત્યાં આવ્યો. તે માયાવીઓના ગુરુ મયાસુરનો પુત્ર હતો અને પોતે પણ મોટો માથાવી હતો. તે રમત દરમિયાન મોટે ભાગે ચોર બનતો અને ઘેટાં બનેલા કેટલાક બાળકોને ચોરીને સંતાડી આવતો. ॥ ૨૯ | તે મોટો અસુર તેમને વારંવાર લઈ જઈને પર્વતની ગુફામાં નાખીને તેનો દરવાજો મોટી શિલાથી બંધ કરી દેતો હતો. આ પ્રમાણે ગ્વાલબાળકોમાં કેવળ ચાર કે પાંચ બાળક જ બઆ હતા. ॥ ૩૦ | ભક્તવત્સલ ભગવાન એની આ કરતૂતો જાણી ગયા. જે સમયે એ ગ્વાલ બાળકોને લઈ જતો હતો, તે જ સમયે તેમણે (ભગવાને) જાણે સિંહ ઘેટાને પકડે એમ પકડીને તેનું ગળું દબાવ્યું. ॥ ૩૧ ॥ વ્યોમાસુર બહુ બળવાન હતો, તે પોતાના અસલી સ્વરૂપમાં પર્વતાકાર બની ગયો અને ભગવાનની પકડમાંથી પોતાને છોડાવવા પ્રયત્ન કરવા લાગ્યો. પરંતુ આ તો શ્રીકૃષ્ણ છે! તેને એવી રીતે પકહ્યો કે તે પોતાને. છોડાવી ન શક્યો. 1૩૨ ॥ અ૦ ૩૮] દસમો સ્કન્ધ 307 તં નિગૃહ્યાચ્યુતો દોર્ભ્યા પાતથિત્વા મહીતલે । પશ્યતાં દિવિ દેવાનાં પશુમારમમારયત્ 1 ૩૩॥ ગુહાપિધાનંનિર્ભિઘ ગોપાન્ નિઃસાર્ય કૃચ્છૂતઃ | સ્તૂયમાનઃ સુરેર્ગોપૈઃ પ્રવિવેશ સ્વગોકુલમ્ । ૩૪॥ ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે પોતાના બે હાથથી પકડીને તેને ભૂમિ પર પછાડ્યો અને પશુની જેમ ગળું દબાવીને મારી નાખ્યો. દેવતાઓ વિમાનમાં બેસીને આ લીલા જોઈ રહ્યા હતા. 1૩૩ | હવે ભગવાન ગુફાન દ્વાર પર મૂકેલી મોટી શિલાઓને તોડીને ગ્વાલબાળકોને તે સંકટમાંથી બહાર કાઢયા. મોટા-મોટા દેવતાઓ અને ગોપકુમારો તેમની સ્તુતિ કરવા લાગ્યા. ત્યાંથી ભગવાન વ્રજમાં પધાર્યા. | ૩૪ |! ક્ક્ટ્કઞ્ક ઇતિ શ્રીમદ્વાગવતે થહાપુરાણે પારમર્હસ્યાં સંહિતાયાં દશયસ્કન્ધે પૂર્વાધે વ્યોમાસુરવધો* નામ સપ્તત્રિંશોડધ્યાયઃ ॥ ૩૭ || દસમા સ્કંધના પૂર્વા્ધ-અંતર્ગત વ્યોમ્રાસુરવધ નામનો સાડત્રીસમો અધ્યાય સમાપ્ત.
કેશી અને વ્યોમાસુર ઉદ્ધાર તથા નારદજી દ્વારા ભગવાનની સ્તુતિ
કુ 7 અકૂરજીની દ્રજયાત્રા શુક 6રટચ અક્રૂરોડપિ ચ તાં રાત્રિ મધુપુર્યા મહામતિઃ ! ઉષિત્વા રથમાસ્થાય પ્રયયૌ નગ્દગોકુલમ્ !। 1 | ગચ્છન્ પથિ મહાભાગો ભગવત્યમ Devanāgarī Gujarati Roman
🎧 Open in YouTube app for background play on walks
Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.