ઓગણચાલીસમો અધ્યાય શ્રીકૃષ્ણ-બલરામનું મથુરા-ચમન કથક ઉસ સુખોપવિષ્ટઃ પર્યફ્રે રામકૃષ્ણોરુમાનિતઃ | લેભે મનોરથાન્ સર્વાન્ પથિ યાન્ સ ચકાર હ || ૧॥। કિમલભ્યં ભગવતિ પ્રસન્ને શ્રીનિકેતને । તથાપિ તત્પરા રાજન્ન હિ વાગ્છન્તિ કિગ્ચન || ૨॥ શ્રીશુકદેવજી કહે છે - ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજીએ અકૂરજીનું સારી રીતે સન્માન કર્યું, તેઓ આરામથી પલંગ પર બેસી ગયા, તેમણે રસ્તામાં જે જે અભિલાષાઓ કરી હતી, તે બધી પૂરી થઈ ગઈ. ||૧ | પરીક્ષિત! લક્ષ્મીજીના આશ્રયસ્થાન ભગવાન શ્રીકૃષ્ણ પ્રસન્ન થાય ત્યારે એવી કઈ વસ્તુ છે જે પ્રાપ્ત ન થઈ શકે? છતાં ભગવાનના પરમ પ્રેમી ભક્તો કોઈ પણ વસ્તુની કામના કરતા નથી. ૨ ॥ ૬. મધુરપર્કમુપાહરત્ । ૨. પ્રાચીન પ્રતમાં “પૂર્વાશ’ પાઠ નથી. ! અ૦ ૩૯] દસમો સ્કન્ધ 319 સાયત્તનાશનં કૃત્વા ભગવાન્ દેવકીસુતઃ | સુહત્સુ વૃત્ત કંસસ્ય પપ્રચ્છાન્યચ્ચિકીર્ષિતમ્ ॥ ૩॥ કંભગવાનુવાય તાત સૌમ્યાગતઃ કચ્ચિત્ સ્વાગતં ભદ્રમસ્તુ વઃ । અપિ સ્વજ્ઞાતિબન્ધૂનામનમીવમનામયમ્ |૪|। કિં નુ નઃ કુશલં પૃચ્છે એધમાને કુલામયે | કંસે માતુલનામ્ન્યજ્ સ્વાનાં નસ્તત્મજાસુ ચ ॥૫॥ અહો અસ્મદભૂદ્ ભૂરિ પિત્રોર્વૈજિનમાર્યયોઃ । યદ્ધેતોઃ પુત્રમરણં યદ્વેતોર્બન્ધનં તયોઃ | ૬॥ દિષ્ટ્યાધદર્શનંસ્વાનાં મહ્યં વઃ સૌમ્ય કાડ્ક્ષિતમ્ । સઝ્જાતં૨ વર્ણ્યતાં તાત તવાગમનકારણમ્ | ૭ કશુક ઉશચ પૃષ્ટો ભગવતા સર્વ વર્ણયામાસ માધવઃ | વૈરાનુબન્ધં યદુષુ વસુદેવવધોધમમ્ | ૮| યત્સન્દેશો યદર્થ વા દૂતઃ સમ્પ્રેષિતઃ સ્વયમ્ | યદુક્તં નારદેનાસ્ય સ્વજન્માનકદુન્દુભેઃ ॥ ૯॥ શ્રુત્વાડ્રરવચઃ કૃષ્ણો બલશ્ચ પરવીરહા | પ્રહસ્ય નન્દં પિતરં રાજ્ઞાડડદિષ્ટં વિજશતુઃ | ૧૦॥ ગોપાન્સમાદિશત્સોડપિ ગૃહ્યંતાં” સર્વગોરસઃ । ઉપાયનાનિ ગૃદ્ધીધ્વં યુજ્યન્તાં શકટાનિ ચ ॥ ૧૧।! દેવકીનંદન ભગવાન શ્રીકૃષ્ણે સાયંકાળનું ભોજન કર્યા પછી અકૂરજીની પાસે જઈને પોતાના સ્વજન- સંબંધીઓ સાથે કંસના વહેવાર અને તેના આગામી કાર્યક્રમ વિશે પૂછ્યું. 1૩ | ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું - કાકાજી! આપ બહુ જ શુદ્દ્દયી છો. આપને રસ્તામાં કોઈ કષ્ટ તો થયું નથી ને? સ્વાગત છે, હું આપના માટે મંગલ કામના કરું છું. મથુરાના અમારા આત્મીય મિત્રો, કુટુંબીઓ, તથા બીજા બધા સંબંધીઓ કુશળ અને સ્વસ્થ તો છે ને? |૪ ॥। અમારો નામમાત્રનો મામો કંસ તો આપણા કુલ માટે એક ભયંકર વ્યાધિરૂપ છે. જ્યાં સુધી તેની ચઢતીના દિવસો છે ત્યાં સુધી અમે પોતાના કુટુંબીઓ અને તેમનાં બાલ- બચ્ચાનું કુશળ-મંગળ શું પૂછીએ? || પ ॥ કાકાજી| અમારા માટે એ ઘણા જ દુઃખી વાત છે કે મારા જ કારણે મારા નિર્દોષ અને સદાચારી માતા-પિતાને અનેક પ્રકારની યાતનાઓ સહેવી પડી - જાત-જાતનાં દુઃખો વેઠવાં પડ્યાં. વધારે તો શું કહું, મારા જ કારણે હાથકડી પહેરાવીને બાંધીને તેમને જેલમાં નાખી દીધાં અને મારા જ કારણે તેમનાં બાળકોને પદ્મ મારી નાખ્યાં. | ૬ || હું ઘણા દિવસથી ઇચ્છતો હતો કે તમારામાંથી કોઈ ને કોઈ મને મળે. ઘણા સૌભાગ્યની વાત છે કે, આજે મારી તે અભિલાષા પૂરી થઈ. સૌમ્ય સ્વભાવવાળા કાકાજી! હવે તમે કૃપા કરીને જણાવો કે, આપનું શુભ-આગમન કયા કારણે થયું છે? 1૭ | શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! જ્યારે ભગવાન શ્રીકૃષ્ણે અફરજીને આ પ્રમાણે પ્રશ્ન કર્યો ત્યારે તેમણે, જણાવ્યું કે, “કંસ તો બધા યદુવંશીઓની સાથે ઘોર શત્રુતા સખે છે, તે વસુદેવજીને મારી નાખવાનો પણ પ્રયત્ન કરી ચૂક્યો છે.’ 1૮ ॥ અક્રજીએ કંસનો સંદેશો અને જે ઉદેશથી તેણે સ્વયં અકૃરજીને દૂત બનાવીને મોકલ્યા છે અને નારદજીએ જે રીતે વસુદેવજીને ઘેર શ્રીકૃષ્ણના જન્મ લેવાની હકીક્ત તેને કહી દીધી હતી, તે બધું કહી સંભળાવ્યું. ॥ ૯ || અફરજીની આ વાત સાંભળીને વિપક્ષી શત્રુઓનું દમન કરવાવાળા ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજી હસવા લાગ્યા અને ત્યાર પછી તેમણે તેમના પિતા નંદજીને કંસની આશ્ઞાની જાણ કરી. ॥। ૧૦ | ત્યારે. નંદબાવાએ બધા ગોપોને આજ્ઞા કરી કે “બધું ગોરસ એક્ત્ર કરો. ભેટની સામગ્રી લઈ લો અને ગાડાં જોડો. | ૧૧ || ૧. વૈ । ૨. સામ્પ્રતં | ૩. ગૃહ્યન્તાં સર્વગોરસાઃ | 314 શ્રીમદૂભાગવત, [અ૦૩૯ યાસ્યામઃશ્ચો મધુપુરી દાસ્યામો નૃપતે રસાન્ | દ્રક્યામઃ સુમહત્ પર્વ યાન્તિ જાનપદાઃ કિલ | એવમાઘોષયત્ ક્ષત્ત્રા નન્દગોપઃ સ્વગોકુલે ।। ૧ ૨॥ શોપ્યસ્તાસ્તદુપશ્રુત્ય બભૂવુર્વ્યથિતા ભૃશમ્ ! શમકૃષ્ણી પુરીં નેતુમફૂરં વ્રજમાગતમ્ | ૧૩।। કાશ્ચિત્તતકૃતહત્તાપશ્વાસમ્લાનમુખશ્રિયઃધ । અંસદદુકૂલવલયકેશગ્રન્થ્યશ્રર કાશ્ચરન | ૧૪॥ અન્યાશ્ચ તદનુધ્યાનનિવૃત્તાશેષવૃત્તયઃ ! નાભ્યજાનશ્ઞિમં લોકમાત્મલોકં ગતા ઇવ || ૧૫॥। સ્મરન્ત્યશ્ચાપરાઃ શૌરેરનુરાગસ્મિતેરિતાઃ* । હૃદિસ્પૃશશ્ચિત્રપદા ગિરઃ સંમુમુહુઃ સ્્રિયઃ | ૧૬।। ગતિં સુલલિતાં ચેષ્ટાં સ્નિગ્ધદહાસાવલોકનમ્ | શોકાપહાનિ નર્માણિ પ્રોદામચરિતાનિ ચ || ૧૭॥ ચિન્તયન્ત્યો મુકુન્દસ્ય ભીતા વિરહકાતરાઃ । સમેતાઃ સદ્ધશઃપ્રોચુરશ્રુમુખ્યોડચ્યુતાશયાઃ? ।। ૧૮॥। ગોપ ઊચુઃ અહો વિધાતસ્તવ ન ક્વચિદ્ દયા સંયોજ્ય મૈત્ર્યા પ્રણયેન દેહિનઃ । તાંશ્વાકૃતાર્થાન્ વિયુનડક્ષયપાર્થકં વિક્રીડિતંષ તેડર્ભકચેષ્ટિતં યથા | ૧૯॥ કાલે પ્રાતઃકાળે જ આપણે મથુરા જશું અને ત્યાં જઈને કંસ રાજાને ગોરસ આપીશું. ત્યાં બહુ મોટો ઉત્સવ થઈ રહ્યો છે, તેને જોવા માટે દેશના બધા પ્રજાજનો ત્યાં આવવાના છે. આપણે પણ તે જોઈશું.’ નંદબાવાએ આખા ગોકુલમાં નગરમંત્રી દ્વારા સાદ પડાવી આ બાબતની બધાને જાણ કરી દીધી. 1૧૨ ॥ 1 [પિરીશિત! જ્યારે ગોપીઓએ સાંભળ્યું કે, અમારા મનમોહન શ્યામસુંદર અને ગૌરસુન્દર બલરામજીને મધુરા લઈ જવા માટે અકૂરજી વ્રજમાં આવ્યા છે, ત્યારે તેમના ફદયમાં ભારે સંતાપ થયો. તે વ્યાકુલ થઈ ગઈ. ॥ ૧૩ || ભગવાન શ્રીકૃષ્ણના મથુરા જવાની વાત સાંભળતાં જ ઘણા લોકોના ફદયમાં એટલી વેદના થઈ કે તેમનો શ્વાસ વધી ગયો, તેમનાં મુખ કરમાઈ ગયાં અને ઘણાની એવી દશા થઈ કે, તે એ રીતે અચેત (બેહોશ) પણ થઈ ગથાં કે તેમને દેહભાન, વસ્ત્રભાન, કે પોતાના સૌભાગ્ધચિહનોનું પણ ભાન ન રહ્યું. ! ૧૪ || ભગવાનના શ્યામસુંદર સ્વરૂપની યાદ આવતાં જ કેટલીએ ગોપીઓની ચિત્તવૃત્તિ બધી રીતે નિવૃત્ત થઈ જતાં સમાધિસ્થ અર્થાત્ આત્મસ્વરૂપમાં વિલીન થઈ ગઈ અને તેમને પોતાના દેહનું કે દુનિયાનું કોઈ ભાન રહ્યું નહીં. 1 ૧૫ ॥ ઘણી ગોપીઓની સામે ભગવાન શ્રીકૃષ્ણનો પ્રેમ, તેમનું મન્દ- હાસ્ય અને હૃદયસ્પર્શી વિચિત્ર શબ્દોથી યુક્ત મધુરવાણી તેનો પ્રભાવ પ્રગટ કરવા લાગી. તેથી તેમાં તલ્લીન થયેલી ગોપીઓ મોહિત થઈ ગઈ. ૧૬ || ગોપીઓ મનમાં જ ભગવાનની મધુર લટકાળી ચાલ, મધુર ચેષ્ટા, સ્નેહાળ સ્મિત હાસ્ય, મધુર-અવલોકન, તમામ શોકની નિવૃત્તિ કરનારાં હાસ્ધ વચનો અને શ્રીકૃષ્ણનાં સ્વચ્છન્દ ચરિત્રોનું ચિંતન કરતી સર્વ દ્રજનારીઓ વિરહના ભયથી કીન-રાંક બની ગઈ. કારણ કે તેમણે તેમનું હદય, તેમનું જીવન-સર્વસ્વ ભગવાન પર ન્યોછાવર કરી દીધું હતું. તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યાં હતાં. તેઓ ટોળે વળીને આ પ્રમાણે કહેવા લાગી- |૧૭-૧૮ || ગોપીઓએ કહ્યું - હે વિધાતા! કેટલા દુઃખની વાત છે કે તમારા હદયમાં દયાનો છાંટો પણ નધી. એક વાર આ દેડધારી કુટુંબીજનોને સ્નેહ-મિત્રતાથી એકઠાં કરો છો. અને હજી તો તેઓ મળીને સંતોષ પામ્યા નથી, તેમનાં કાર્ય સર્યા નથી, ત્યાં તમે તેમને વિખૂટા પાડો છો! ખરેખર. તમારી આ રમત બાળકની રમત જેવી વ્યર્થ છે. ॥ ૧૯ | ૧. ત્સન્તાપાઃ શ્વાસ ! ૨. તકેશબન્યા । ૩. તસ્મિતેલણાઃ ! ૪. ત્ડઅતાશ્રમાઃ । પ. વિચેષ્તિ ! અ૦ ૩૯] દસમો સ્કન્ધ 31૬5 પ્રદર્શ્યાસિતકુન્તલાવૃતં મુકુન્દવકત્ર સુકપોલમુન્ષસમ્ । શોકાપનોદસ્મિતલેશસુન્દરં કરોષિ પારોક્ષ્યમસાધુ તે કૃતમ્ । ૨૦।। યસ્ત્વં ફરરસ્ત્વમકૂરસમાખ્યયા સ્મ ન- શ્ક્ષર્હિ દત્ત હરસે બતાશવત્ । યેનૈકદેશેડખિલસર્ગસૌષ્ઠવં ત્વદીયમદ્રાક્મ વયં મધુદ્ધિષઃ | ૨૧! ન નન્દસૂનુઃ ક્ષણભક્ાસૌહદઃ સમીક્ષતે નઃ સ્વકૃતાતુરા બત | વિહાય ગેહાન્ સ્વજનાન્ સુતાન્ પતી- સ્તદદાસ્યમદ્ધોપગતા નવપ્રિયઃ | ૨૨ સુખં પ્રભાતા રજનીયમાશિષઃ સત્યા બભૂવુઃ પુરયોષિતાં ધરુવમ્ | યાઃ સમ્પ્રવિષ્ટસ્ય મુખં વ્રજસ્પતેઃ પાસ્યન્ત્યપાક્નોત્કલિતસ્મિતાસવમ્ || ૨૩॥ તાસાં મુકુન્દો મધુમગ્જુભાષિતે- ર્ગુહીતચિત્તઃ પરવાન્ મનસ્વ્યપિ | કર્થ પુનર્નઃ પ્રતિયાસ્યતેડબલા ગ્રામ્યાઃ સલજ્જસ્મિતવિભ્રમૈર્બ્રમન્ ॥ ૨૪॥। અધ ધ્રુવં તત્ર દંશો ભવિષ્યતે દાશાર્હભોજાન્ધકવૃષ્ણિસાત્વતામ્ | શહોત્સવઃ શ્રીરમણં ગુણ્ાસ્પદં દ્રક્યન્તિ યે ચાધ્વનિ દેવકીસુતમ્ ॥ ર૫॥ અરે વિધાતા! એ કેટલા દુઃખની વાત છે, તમે પહેલાં પ્રેમની પરબજેવા શ્યામસુંદરનું મુખ દેખાડ્યું. કેટલું સુંદર છે તે! કાળા- કાળાવાંક[ડેયા વાળ ગાલ પરઝળકી રહ્યા છે. મરકતમણિ જેવા સુંવાળા કપોલ અને પોપટની ચાંચ જેવી સુંદર નાસિકા તથા અધરોષ્ઠ પર મન્દ-મન્દ હાસ્યને લીધે સુંદર શ્રીમુકુન્દના મુખારવિંદનાં દર્શન કરાવી હવે તેમને અમારી આંખોથી અળગા કરી રહ્યા છો, ખરેખર તમારું આ કાર્ય અત્યંત અનુચિત છે.॥૨૦ હે વિધાતા! અમે જાણીએ છીએ કે આમાં અફ્રજીનો દોષ નથી, આ તો ખુલ્લે-ખુલ્લી તમારી ક્રૂરતા છે. વાસ્તવમાં તમે જ અફ્રરના નામે અહીં આવ્યા છો અને તમે જ આપેલી આંખો તમે અમારી પાસેથી મૂર્ખની જેમ છીનવી રહ્યા છો! તેમના દ્વારા અમે શ્યામસુંદરના એક-એક અંગમાં તમારી સૃષ્ટિનું સંપૂર્ણ સૌન્દર્ય નિહાળ્યા કરીએ છીએ. અરે વિધાતા! તમારે આવું ન કરવું જોઈએ. । ૨૧ || અહો, નંદનંદન શ્યામસુંદરને પણ નવા-નવા લોકો સાથે સ્નેહ બાંધવાની આદત પડી ગઈ છે. જુઓ તો ખરા, તેમની મિત્રતા, એમનો પ્રેમ એક ક્ષણમાં જ ક્યાં જતો રહ્યો? અમે તો અમારાં ઘર-બાર, સ્વજન-સંબંધી, પતિ-પુત્ર વગેરેને છોડીને એમની દાસીઓ બની ગઈ અને એમના લીધે જ આજે અમારું હદય શોકમગ્ન થઈ રહ્યું છે, પરંતુ આ શ્યામસુંદર એવા છે કે અમારી સામું જોતા સુધ્ધાં નથી. ॥ ૨૨ || આજની રાત્રિનો પ્રાતઃકાળ મથુરાની સ્રીઓ માટે ખરેખર અત્યંત મંગલકારી હશે. આજે તેમની ઘજ્ઞા દિવસની અભિલાષાઓ અવશ્ય પૂરી થઈ જશે. હવે અમારા વ્રજરાજ શ્યામસુંદર પોતાના કટાક્ષભર્યા અવલોકન અને મન્દ-મન્દ હાસ્યયુક્ત મુખકમળના માદક મધુનું વિતરણ કરતાં રહીને મથુરા પુરીમાં પ્રવેશ કરશે, ત્યારે તેઓ તેનું પાન કરીને ધન્ય, થઈ જશે. || ર૩ | જોકે અમારા શ્યામસુંદર ધૈર્યવાળા હોવાની સાથે-સાથે નંદબાવા વગેરે વડીલોના આશ્ઞાંકેત છે, છતાં પણ મઘુરાની સ્રીઓ પોતાના મધ જેવાં મધુર વચનોથી આમનું ચિત્ત પરાણે પોતાના તરફ ખેંચી લેશે અને તેમનું લજ્જાયુક્ત હાસ્થ, અને કટાક્ષભર્યા અવલોકનથી તેમનું મન આકર્ષાઈ જશે./પછી આપણે તદન ગામડાની અબુધ નારીઓ પાસે ક્યાંથી આવશે? ॥ ૨૪ ॥ ધન્ય છે આજે અમારા શ્યામસુંદરનું. દર્શન કરીને મથુરાના દાશાર્હ, ભોજ, અંધક, વૃષ્જિ, સાત્વત વગેરે યાદવોનાં નેત્રો અવશ્ય પરમાનંદનો સાક્ષાત્કાર કરશે. આજે તેમને ત્યાં બહુ મોટો ઉત્સવ થશે. સાથે-સાથે જે લોકો અહીંથી મથુરા જઈ રહેલા રમારમણ, ગુણ્નસાગર, નટનાગર, દેવકીનંદન શ્યામસુંદરનું માર્ગમાં દર્શન કરશે તે પણ ધન્ય બની જશે. 1૨૫ ॥ ૧. બતાર્થવત્ | ૩16 શ્રીમદભાગવત, [અ૦૩૯ મૈતદ્વિધસ્યાકરુણસ્ય નામ ભૂ- દફ્રર ઇત્યેતદતીવ દારુણઃ | યોડસાવનાશ્ચાસ્ય સુદુ્ઃખિતં જનં પ્રિયાત્ધિયં નેષ્યતિ પારમધ્વનઃ || ર૬।| અનાદ્રધીરેષઃ સમાસ્થિતો રથં તમત્વમી ચ ત્વરયન્તિ દુર્મદાઃ | અનોભિઃ સ્થવિરૈરુપેક્ષિતં દૈવં ચ નોડધ પ્રતિકૂલમીહતે | ૨૭ ગોપા નિવારયામઃ સમુપેત્ય માધવં કિં નોડકરિષ્યન્ કુલવૃદ્ધબાન્ધવાઃ | મુકુન્દસક્ઞાન્નિમિષાર્ધદુસ્ત્યજાદ્ દૈવેન વિધ્વંસિતદીનચેતસામ્ ॥ ૨૮॥ યસ્યાનુરાગલલિતસ્મિતવલ્ગુમન્ત્ર- લીલાવલોકપરિરમ્ભણરાસગોષ્ઠયામ્ | નીતાઃ સ્મ નઃ ક્ષણમિવ ક્ષણદા વિના તં શોપ્યઃ કથં ન્વતિતરેમ તમો દુરન્તમ્ ॥ ૨૯॥ યોડહઃ ક્ષષે વ્રજમનન્તસખઃ પરીતો ગોપૈર્વિશન્ ખુરરજશ્છુરિતાલકસ્ક્ ! વેણું ક્વણન્ સ્મિતકટાક્ષનિરીક્ષણેન ચિત્તંક્ષિણોત્યમુમૃતે૨ નુ કથં ભવેમ || ૩૦॥ કશુક ઉશાચ એવં બ્રુવાણા વિરહાતુરા ભૃશં વ્રજસ્્રિયઃ કૃષ્ણવિષક્તમાનસાઃ । વિસૃજ્ય લજ્જાં રુરુદુઃ સ્મ સુસ્વરં ગોવિન્દ દામોદર માધવેતિ |૩૧॥ સરીણામેવં રુદત્તીનામુદિતે સવિતર્યથ | અફ્રસ્શ્રોદયામાસ કૃતમૈત્રાદિકો રથમ્ | ૩૨॥ જો સખી! આ અકર કેટલા દયારહિત, કેટલા કરશ્ારહિત છે. આ બાજુ તો અમે એટલાં દુઃખી થઈ રહ્યાં છીએ અને આ અમારા પરમ પ્રિયતમ નંદદુલારા શ્યામસુંદરને અમારી આંખોથી દૂર કરીને ઘણે દૂર લઈ જવા ઇચ્છે છે અને આશ્ચાસનના બે શબ્દો કઢી અમને હૈયાધારણ પણ આપતા નથી. ખરેખર આવા અત્યંત કૂર પુરુષનું નામ ‘અફર’ ન હોવું જોઈએ. || ર૬ !। સખી! આપણા આ શ્યામસુંદર પશ ઓછા રર નથી, જુઓ જુઓ, તે પણ રથમાં બેસી ગયા, આપણી સામું જોતા નથી. વળી મદમાં છકેલા આ ગોપો, ગાડાંઓ જોડીને તેમની સાથે જવાની કેટલી ઉતાવળ કરી રહ્યા છે. ખરેખર તે મૂર્ખા છે. અને અમારા વડીલ-વૃદ્ધજનો! તેમણે તો આ લોકોની ઉતાવળ જોઈને ઉપેક્ષા જ કરી દીધી છે, ‘જાઓ તમને મન ફ્રાવે તેમ કરો.’! હવે આપણે શું કરીએ? આજે વિધાતા બધી રીતે આપણી પ્રતિકૂળ ચેષ્ટા કરી રહ્યો છે. ॥ ૨૭ ॥। ચાલો, આપણે પોતેજ જઈને આપણ્રા પ્રાશ્પ્રિય શ્યામસુંદરને રોકીશું. પરિવારના વડીલો-વૃદ્ધો અને ભાઈઓ વગેરે આપણું શું કરી લેશે? અરે સખી! આપદ્ને અરધી ક્ષણ માટે પણ પ્રાણવલ્લભ નંદનંદનનો સાથ છોડવા અસમર્થ છીએ, આજે આપણા દુર્ભાગ્યવશ આપલ્રી સામે તેમનો વિયોગ ઉપસ્થિત કરીને આપણા ચિત્તને પૂરી રીતે નષ્ટ અને વ્યાકુળ કરી રહ્યો છે.॥૨૮ ॥ સખીઓ! જેમનું પ્રેમભર્યું મનોહર હાસ્મ, રહસ્થપૂર્ણ મીઠી-મીઠી વાતો, કટાક્ષભર્યું અવલોકન અને પ્રેમપૂર્વક આલિંગનથી આપણે રાસલીલાની તે રાત્રિઓ (જે બહુ દીર્થ હતી) એક ક્ષણ જેવી પસાર કરી હતી. હવે ભલા, તેમના વિના આપણે તેમની આપેલી અપાર વિરહવ્યથાને કઈ રીતે પાર થઈશું. | ૨૯ | એક દિવસની નહીં, આ તો દરરોજની વાત છે, સાયંકાળે દરરોજ તેઓ ગોપબાળકોથી ધેરાયેલા બલરામજી સાથે વનમાંથી ગાયો ચરાવીને પાછા આવે છે. દ્રમની કાળી-કાળી વાંકડિયા કેશની લટો અને ગળાના પુષ્પહાર ગાયોની ખરીઓની ધૂળથી ઢંકાયેલા રહે છે.તે વાંસળી વગાડતા —મન્દ-મન્દ હાસ્ય અને કટાક્ષભર્યા અવલોકન જોઈ- જોઈને અમારાં હદ્યોને વીંધી નાખે છે. તેમના વિના ભલા, આપણે કઈ રીતે જીવી શકીશું? || ૩૦ |! શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! ગોપીઓ વાણીથી તો. આ પ્રમાશે કહી રહી હતી, પરંતુ તેમનો એક-એક મનોભાવ ભગવાન શ્રીકૃષ્ણનો સ્પર્શ, તેમનું આલિંગન કરી રહ્યો હતો. તેઓ વિરહની સંભાવનાથી અત્યંત વ્યાકુળ થઈ ગઈ હતી અને લજ્જા છોડીને હે ગોવિંદ! હે દામોદર! હે માધવ! આ પ્રમાશે પોકારી-પોકારીને ઉચ્ચ સ્વરે રુદન કરવા લાગી. ॥ ૩૧ ॥| રુદન કરતાં કરતાં સંપૂર્ણ રાત્રિ પસાર થઈ ગઈ, સૂર્યોદય થયો, વ. અનાર્થધી૦ | ૨. શિક્ષોતિ તમૂતે ! અ૦ ૩૯] દસમો સ્કન્ધ 317 ગોપાસ્તમન્વસજ્જન્ત નન્દાદ્યાઃ શકટેસ્તતઃ । આદાયોપાયનંભૂરિકુમ્ભાન્ગોરસસમ્ભૃતાન્ | ૩૩॥ ગોપ્યશ્ચ દઘિતં કૃષ્ણમનુવ્રજ્યાનુરગ્જિતાઃ । પ્રત્યાદેશ ભગવતઃ કાડક્ષન્ત્યશ્ચાવતસ્થિરે || ૩૪॥। તાસ્તથા તપ્યતીર્વીક્ષ્ય સ્વપ્રસ્થાને યદ્ત્તમઃ | સાન્ત્વયામાસ સપ્રેમૈરાયાસ્ય ઇતિ દૌત્યકેઃ | ૩૫॥। યાવદાલક્ષ્યતે કેતુર્યાવદ્ રેણૂ રથસ્ય ચ | અનુપ્રસ્થાપિતાત્માનો લેખ્યાનીવોપલક્ષિતાઃ ॥ ૩૬।! તા નિરાશા નિવવૃતુર્ગોવિન્દવિનિવર્તને । વિશોકાઅહની નિન્યુર્ગાયન્ત્યઃ પ્રિયચેષ્ટિતમ્ | ૩૭॥ ભગવાનપિ સમ્પ્રામો રામાફૂરયુતો નૃપ । શ્થેન વાયુવેગેન કાલિન્દીમધનાશિનીમ્ । ૩૮॥ તત્રોપસ્પૃશ્ય પાનીયં પીત્વા મૃષ્ટં મણિપ્રભમ્ ! વૃક્ષષણ્ડમુપવ્રજય સરામો રથમાવિશત્ || ૩૯ અક્રરસ્તાવુપામન્ત્ય નિવેશ્ય ચ રથોપરિ | કાલિન્દ્યા હ્રદમાગત્ય સ્નાનં વિધિવદાચરત્ । ૪૦।। નિમજ્જ્ય તસ્મિન્સલિલે જપનબ્રહ્મ સનાતનમ્ | તાવેવ દદેશેડફ્રરો રામકૃષ્ણ સમન્વિતો ॥ ૪૧ તૌ રથસ્થો કથમિહ સુતાવાનકદુન્દુભેઃ | તર્હિસ્વિત્સ્યન્દનેનસ્ત ઇત્યુન્મજ્જ્યવ્યચષ્ટસઃ 1 ૪૨ તત્રાપિ ચ યથાપૂર્વમાસીનૌ પુનરેવ સઃ | ન્યમજ્જદ્ દર્શનં યન્મે મૃષા કિં સલિલે તયોઃ | ૪૩॥ અક્રજીસન્ધ્યા-વંદન વગેરે નિત્યકર્મોથી નિવૃત્ત થઈને રથ પર બેઠા અને તેને હાંકીને લઈ ચાલ્યા. | ૩૨ ॥ નંદબાવા વગેરે ગોપોએ પણ દૂધ, દહીં, માખણ, થી વગેરેથી ભરેલાં માટલાં અને ભેટની અનેક સામગ્રીઓ લઈ લીધી તથા તેઓ ગાડામાં બેસીને પાછળ-પાછળ ચાલ્યા. 1 ૩૩ |! તે સમયે અનુરાગમાં રંગાયેલી ગોપીઓ પોતાના પ્રાણપ્રિય શ્રીકૃષ્ણ પાસે ગઈ અને તેમનું મુખારવિંદ, અવલોકન વગેરેનાં દર્શન કરી કંઈક શાતા વળી. હવે તેઓ પોતાના પ્રિયતમ શ્યામસુંદર પાસેથી કંઈક સંદેશો મળવાની અપેક્ષાથી ત્યાં જ ઊભી રહી ગઈ. || ૩૪ || યાદવશિરોમણિ ભગવાન શ્રીકૃષ્ણે જોયું કે, મારા મથુરા જવાથી ગોપીઓના ફૃદયમાં તીવ્ર વેદના થઈ રહી છે, તેઓ સંતપ્ત થઈ રહી છે, ત્યારે તેમણે “હું આવીશ’ એવો દૂત દ્વારા સંદેશો કહેવડાવીને તેમને શાંત કરી. | ૩૫ ॥ ગોપીઓને જયાં સુધી રથની ધજા અને રથના પૈડાંથી ઊડતી ધૂળ દેખાતી રહી ત્યાં સુધી તેઓ પૂતળીઓની જેમ ત્યાંને ત્યાં ઊભી રહી. પરંતુ તેમણે પોતાનું ચિત્ત તો મનમોહન પ્રાણવલ્લભ શ્રીકૃષ્ણની સાથે જ મોકલી દીધું હતું. 1 ૩૬ | હજી તેમના મનમાં આશા હતી કે, કદાચ શ્રીકૃષ્ણ થોડે દૂર જઈને પાછા આવશે! પરંતુ જ્યારે ન આવ્યા ત્યારે તે નિરાશ થઈ ગઈ અને પોત- પોતાને ઘેર ચાલી ગઈ. પરીક્ષિત! તે રાત-દિવસ પોતાના પ્રિય શ્યામસુંદરની લીલાઓનું ગાન કરીને પોતાનો શોક- સંતાપ હળવો કરતી હતી. | ૩૭ || “પરીક્ષિત! આ બાજુ ભગવાન શ્રીકૃષ્ણ, બલરામજી અને અફ્રજીની સાથે વાયુવેગે ચાલતા રથમાં બેસી પાપનાશિની યમુનાજીના કિનારે પહોંચ્યા. | ૩૮ ॥ ત્યાં આ લોકોએ હાથ-મોઢું ધોઈને ઇન્દ્રનીલમણિ જેવું નિર્મળ જળ, પીધું. તે પછી બલરામજીની સાથે વૃક્ષોની ઘટા પાસે ઊભેલા રથમાં જઈને બેઠા. ॥ ૩૯ । અકૃરજી બન્ને ભાઈઓને રથમાં બેસાડીને તેમની આજ્ઞા લઈ યમુનાકુંડ (અનંત-તીર્થ અથવા બ્રહ્મહ્રદ) પર આવીને વિધિપૂર્વક સ્નાન કરવા લાગ્યા. | ૪૦ ॥ તે કુંડમાં સ્નાન કર્યા પછી તેઓ જલમાં ડૂબકી લગાવીને ગાયત્રી-જપ કરવા લાગ્યા. તે વખતે જલમાં અક્રજીએ જોયું. કે, શ્રીકૃષ્ણ અને બલરામ બન્ને ભાઈ સાથે બેઠેલા છે.1૪૧ ॥ હવે તેમના મનમાં એવી શંકા થઈ કે “વસુદેવજીના પુત્રોને તો હું રથમાં બેસાડીને આવ્યો છું. તો પછી તેઓ જલમાં કઈ રીતે આવી ગયા? જ્યારે અહીં છે તો કદાચ રથમાં નહીં હોય.’ એવું વિચારીને તેમણે માથું બહાર કાઢીને જોયું. ॥ ૪૨ ॥ પણ તેઓ તે રથમાં પૂર્વવત્ બેઠેલા જ હતા, તેમણે “મેં જે આ બન્નેને જલમાં જોયા, તે મારો ભ્રમ જ હશે.’ એવું વિચારી ફરી ડૂબકી લગાવી. ।। ૪૩ || 318 શ્રીમદભાગવત, [અ૦૩૯ ભૂયસ્તત્રાપિ સોઠદ્રાક્ષીત્ સ્તૂયમમાનમહીશ્વરમ્ ! ૧સિદ્રચારણગન્ધર્વેરસુરેર્નતકન્ધરૈેઃ: 11૪૪! સહસશિરસં દેવં સહસ્રફણમૌલિનમ્ નીલામ્ખરં બિસદ્ેતં શૃશનઃ શ્રેતમિવ સ્થિતમ્ | ૪૫॥॥ તસ્યોત્સન્ને ઘનશ્યામ પીતકૌશેયવાસસમ્ | પુરુષં ચતુર્ભુજં શાન્ત પદ્મપત્રારુણેક્ષણમ્ || ૪૬।। ચારુપ્રસ્રવદનં ચારુહાસનિરીક્ષણમ્ | સુભ્રૂશસં ચારુકર્ણ સુકપોલારુણાધરમ્ || ૪૭! પ્રલમ્બપીવરભુજં તુક્ાંસોરઃસ્થલશ્રિયમ્ 1 કમ્બુકણ્ટં નિમ્નનાભિં વલિમત્પલ્લવોદરમ્ || ૪૮॥। બૃહત્કટિતટશ્રોણિકરભોરુદ્રયાન્વિતમ્ ! ચારજાનુયુંગેં ચારુજદ્વાયુગલસંયુતમ્ !૪૯॥ તુશ્નગુલ્ફારુણનખદ્રાતદીધિતિભિર્વૃતમ્રે । નવદકુલ્ય્ુષ્ઠદલૈવિલસત્પાદપ#જમ્ ॥૫૦॥ ગસુમહાર્હમણિત્રાર્તકેરીટકટકાડદૈઃ । કટિસૃત્રબ્રહ્મસૂત્રહારનૃપુરકુણ્ડલૈઃ ॥૫૧॥ ભ્રાજમાનં પદ્મકરં શહદ્ચક્રગદાધરમ્ | શ્રીવત્સવક્ષસં ભ્રાજત્કૌસ્તુભં વનમાલિનમ્ | પર ॥ સુનન્દનન્દપ્રમુખૈઃ પાર્ષદેઃ સનકાદિભિઃ । સુરેશૈ્બ્રહ્મરદ્રાદર્નવભિશ્ષ દ્િજોત્તમૈઃ ॥ ૫૩॥ પ્રહ્માદનારદવસુપ્રમુખૈ્ભાગવતોત્તમૈઃ । સ્તૂયમાનં પૃથગ્ભાવેર્વચોભિરમલાત્મભિઃ || ૫૪॥ પરંતુ ફરી તેમણે ત્યાં પછ જોયું કે સાક્ષાત્ અનંતદેવ શ્રી શેષજી બિરાજેલા છે અને સિદ્ધો, ચારલો, ગન્ધર્વો અને અસુરો પોતાનાં મસ્તક નમાવી તેમની સ્તુતિ કરી રહ્યા છે. || ૪૪ ॥ શેષજીના હજાર ફણાઓરૂપી મસ્તકો છે. અને પ્રતોક ફણા પર્ મુગટ ધારણ કરેલો છે. કમલનાળ જેવા ઉજ્જ્વળ શરીર પર નીલામ્બર ધારણ કરવાથી જાણે હજાર શિખરોવાના શ્રેતગિરિ કૈલાસ જેવા શોભતા હતા. ॥ ૪૫ ॥ [અકરજીએ જોયું કે, શેષજીના ખોળામાં શ્યામ મેઘ જેવા ધનશ્યામ બિરાજેલા છે. તેમણે રેશમૌ પીતામ્બર ધારણ કર્યું છે. [ખૂબ જ શાંત ચતુર્ભુજ મૂર્તિ છે, કમલની પાંખડી જેવાં લાલ રતુમડાં નેત્ર છે. | ૪૬ ॥ તેમનું મુખ ખૂબ જ શ્નોહર અને ગ્રસન્નતાનું નિવાસ-સ્થાન છે. તેમનું મધુર, હાસ્ય અને સુંદર અવલોકન ચિત્તને ચોરી લે છે. બ્રૂકુટિ સુન્દર અને નાસિકા સ્હેજ ઊંચી તથા અત્યંત સુધડ છે. સુંદર કાન, કપોલ અને લાલ-લાલ અધરોની છટા અનોખી જ છે. બુજાઓ ઘુંટણો સુધી લાંબી અને હષ-પુષ્ટ છે. ખભા ઊંચા અને વકઃસ્થળ લક્ષ્મીજીનું આશ્રયસ્થાન છે. શંખ જેવો ઘાટીલો ભરાવદાર કંઠ-પ્રદેશ, ઊંડી નાભિ, ત્રજ્ન રેખાઓ યુક્ત પીપળાના પાન જેવું પાતળું મનોહર ઉદર છે. || ૪૭- ૪૮॥ સ્થૂલ કટિપ્રદેશ અને નિતંબ, હાથીની સુંઠ જેવી સાથળો, સુંદર વુંટો અને પિંડીઓ છે. એડીના સાંધાનો ભાગ ઉપસેલો છે. લાલ-લાલ નખોથી દિવ્ટ જ્યોતિર્મય [કિરણો કેલાઈ રહ્યાં હતાં.1ચરણકમળની આંગળીઓ અને અંગુઠા નવીન અને કોમળ પાંખડીઓ જેવા શોભતાં હતાં. 1 ૪૯-૫૦ ॥ અત્યંત બહુમૂલ્ય મણિઓ જડેલો મુકુટ, કડાં, બાજુબંધ, મેખલા, હાર, નૂપુર અને ફુંડળો, તથા યજ્ઞોપવીતથી ભગવાનનો દિવ્ય વિગ્રહ અલંકૃત હતો. એક હાથમાં પદ્મ શોભી રહ્યું હતું અને બાકીના ત્રણ હાથોમાં શંખ, ચક અને ગદા, વક્ષઃસ્થળ પર શ્રીવત્સનું ચિહૂત, ગળામાં કૌસ્તુભમણ્િ અને વનમાળા લટકી રહી છતી. 1 ૫૧-૫૨ || નન્દ-સુનન્દ વગેરે પાર્ષદો પોતાના શવામી’, સનકાદિ પરમત્દષેઓ ‘પરબ્રહ્મ’, બ્રહ્મા, મહાદેવ વગેરે દેવતાઓ અ“સર્વેશ્વર’ મરીચિ વગેરે નવ બ્રાહ્મણો ‘પ્રજાપતિ’ અને પ્રહ્લાદ — નારદ વગેરે ભગવાનના પરમ પ્રેમી ભક્તો તથા આઠ વસુઓ પોતાના પરમ 1પ્રિધતમ “ભગવાન’ સમજીને ભિન્ન ભિન્ત ભાવો અનુસાર નિર્દોષ, વેદવાણીથી ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે. |! ૫૩-૫૪ 1! ૧. શિહે્ભુજડ્સપતિભિરસુરૈટ । ૨. ત્દીપિતિબિર્તુપ ! ૩. મહાર્વમફિકદ્રાત૦ ! અ૦૪૦] દસમો સ્ન્ધ 319 શ્રિયાપુષ્ટા ગિરા કાન્તા કીર્ત્ય તુષ્ટ્યેલયોર્જયા | વિદ્યયાડવિદ્યયા શક્ત્યા માયયા ચ નિષેવિતમ્ || પપ॥ વિલોક્ય સુભૃશંપ્રીતો* ભક્ત્યા પરમયાયુતઃ | હૃષ્યત્તતૂરુહો ભાવપરિક્લિજ્ઞાત્મલોચનઃ !! ૫૬! શિરાગદ્ગદયાડસ્તૌષીત્સત્ત્વમાલમ્બ્ય સાત્વતઃ | પ્રણમ્યમૂર્ધ્ાાડવહિતઃ કૃતાગ્જલિપુટઃશનેઃ ॥પ૫૭॥ સાથેજ લક્ષી, પુષ્ટિ,સરસ્વતી,કાન્તિ,કીર્તિ અને તરે (અર્થાત્ એઔશ્ચર્ય,બલ, જ્ઞાન, શ્રી,યશ અને વૈરાગ્ય-આ છએશ્વર્યોયુક્ત શક્તિઓ) ઇલા (સન્થિનીરૂપ પૃથ્વી-શક્તિ), ઊર્જા (લીલાશક્તિ), વિદ્યા-અવિદ્યા (જીવના મોક્ષ અને બંધનમાં કારણરૂપા બહિરંગ શક્તિ) આહૂલાદિની, સંવિત્ (અંતરંગા શક્તિ) અને માયા વગેરે શક્તિઓ મૂર્તિમાન થઈને તેમની સેવા કરી રહી છે. !! પપ | ભગવાનની આ ઝાંખી નિરખીને અક્રજીનું કદય પરમાનંદથી તરબોળ થઈ ગયું. તેમને પરમભક્તિ પ્રાપ્ત થઈ ગઈ. આખું શરીર હર્ષથી રોમાંચિત થઈ ગયું. પ્રેમનો ઊભરો આવવાર્થીનેત્રોમાં આંસુછલકાઈ ગયાં. ॥ પ૬ |હવેઅફરજીએ પોતાની હિંમત ભેગી કરીને ભગવાનના ચરક્નોમાં મસ્તક મૂકીને પ્રદ્ધામ કર્યાં અને તેઓ ત્યાર પછી હાથ જોડીને બહુ જ સાવધાનીથી ધીરે-ધીરે ગદગદ કંઠે ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. 1૫૭ !| ‘ક્્ક્કઃ ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે ૨ પૂર્વાધડ્કૂરપ્રતિયાને એકોનચત્વારિશોડધ્યાયઃ 1! ૩૯ ॥ દસમા સ્કંધના પૂર્વા્ધ-અંતર્ગત અકૂરજીના પ્રત્યાગમનમાંનો ઓગણ્ચાલીસમો અધ્યાય સમાપ્ત.
શ્રીકૃષ્ણ-બલરામનું મથુરા-ચમન કથક ઉસ સુખોપવિષ્ટઃ પર્યફ્રે રામકૃષ્ણોરુમાનિતઃ | લેભે મનોરથાન્ સર્વાન્ પથિ યાન્ સ ચકાર હ || ૧॥। કિમલભ્યં ભગવતિ પ્રસન્ને
અક્રરજી દ્વારા ભગવાન શ્રીકૃષ્ણની સ્તુતિ ક Devanāgarī Gujarati Roman
🎧 Open in YouTube app for background play on walks
Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.