ચાલીસમો અધ્યાય અક્રરજી દ્વારા ભગવાન શ્રીકૃષ્ણની સ્તુતિ ક અકર ઉવાચ નતોડસ્મ્યહે ત્વાડખિવહેતુહેતું નારાયણં પૂરુષમાદ્યમવ્યયમ્ | યજ્ઞાભિજાતાદરવિન્દકોશાદ્ બ્રહ્માડડવિરાસીદૂ યત એષ લોકઃ ॥૧॥ ભૂસ્તોયમગ્નિઃ પવનઃ ખમાદિ- ર્મહાનજાદિર્મન ઇન્દ્રિયાણિ । સર્વેન્દ્રિયાર્થા વિબુધાશ્વ સર્વે યે હેતવસ્તે જગતોડક્નભૂતાઃ || ૨।| સ્વરૂપં હ્યજાદયોડનાત્મતયા સૈતે વિદુરાત્મનસ્તે ગૃહીતાઃ | અફ્ૂરજી બોલ્યા - પ્રભુ! આપ પ્રકૃતિ આદે સમસ્ત કારણોના પરમ કારણ છો. આપ જ અવિનાશી પુરુષોત્તમ* નારાયણ છો તથા આપના જ ન॥બભિકમળથી તે બ્રહ્માજીનો આવિર્ભાવ થયો છે, જેમણે આ ચરાચર જગતની રચના કરી છે. હું આપન! ચરણોમાં નમસ્કાર કરું છું, || ૧ ॥ પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ, અહંકાર, મહત્ત્વ, પ્રકૃતિ, પુરુષ, મન, ઇન્દ્રિયો, બધી જ ઇન્દ્રિયોના વિષયો અને તેમતા અધિષ્ઠાતા દેવતાઓ આ બધું ચરાચર જગત તથા તેનાં કારણ્યો આપના જ અંગમાંથી જન્મ્યાં છે. ॥ ર ॥ પ્રકૃતિ અને પ્રકૃતિથી ઉત્પન્ન થવાવાળા સમસ્ત પદાર્થો ‘ઈદંવૃત્તિ’ દ્વારા ગ્રહણ કરવામાં આવે છે, તેથી એ બધા અનાત્મ છે. અનાત્મ હોવાથી તે જડ છે અતે તેથી આપનું સ્વરૂપ જાણી શકતા નથી. કેમકે, આપ તો સ્વયં આત્મા જ છો. બ્રહ્માજી આમ તો આપનું જ સ્વરૂપ છે, પરંતુ તેઓ રજોગુભ્રથી યુક્ત છે, ૬. શાન્ત ! ૨. દશમસ્કન્યેડકૂરપ્રતિયાર્ન નામૈકોનચત્વારરિશોડધ્યાયઃ । 320. શ્રીમદભાગવત, [અ૦૪૦ અજોડનુબદ્રદ સ ગુલૈરજાયા ગુણાત્ પરં વેદ ન તે સ્વરૂપમ્ 1૩॥| ત્વાં યોગિનો યજન્ત્યદ્ધા મહાપુરુષમીશ્વરમ્ | સાધ્યાત્મં સાધિભૂતં ચ સાધિદૈવં ચ સાધવઃ ।। ૪॥। ત્રય્યા ચ વિદ્યયા કેચિત્ ત્વાં વૈ વૈતાનિકા દ્રિજાઃ | યજત્તે વિતતૈર્યશર્નાનારૂપામરાખ્યયા ||૫॥ એકે ત્વાડખિલકર્માણિ સંન્યસ્યોપશમં ગતાઃ ! જ્ઞાનિનો જ્ઞાનયજ્ઞેન યજન્તિ જ્ઞાનવિગ્રહમ્ ॥ ૬॥ અન્યેચ સંસ્કૃતાત્માનો વિધિનાડભિહિતેન તે ! યજત્તિ ત્વન્મયાર્તવાં વૈ બહુમૂર્ત્યેકમૂર્તિકમ્ ॥ ૭॥ ત્વામેવાન્ષે શિવોક્તેન માર્ગેણ શિવરૂપિણમ્ ! બહ્ધાચાર્યવિભેદેન ભગવન્ સમુપાસતે | ૮॥ સર્વ એવ યજન્તિ ત્વાં સર્વદેવમયેશ્વરમ્ ! યેડપ્યન્યદેવતાભક્તા યઘધષ્યન્યધિયઃ પ્રભો || ૯|| યથાદ્રિપ્રભવા તઘઃ પર્જન્યાપૂરિતાઃ’ પ્રભો । વિશન્તિ સર્વતઃ સિન્ધું તદ્રત્વાં ગતયોડન્તતઃ ।। ૧૦॥ સત્ત્વં રજસ્તમ ઇતિ ભવતઃ પ્રકૃતેર્ગુણાઃ તેષુ હિ પ્રાકૃતાઃ પ્રોતા આબ્રહ્મસ્થાવરાદયઃ ।। ૧૧॥। નમસ્તેડસ્ત્વવિષક્તદંષ્ટયે સર્વાત્મને સર્વધિયાં ચ સાક્ષિણે | ગુણપ્રવાહોડયમવિધયા કૃતઃ પ્રવર્તે દેવનૃતિર્યગાત્મસુ ॥ ૧૨॥। તુભ્યં તેથી તેઓ પન્ન આપની પ્રકૃતિને અને આપના ગુણાતીત સ્વરૂપને જાણતા નથી. ॥ ૩ ॥ ઉત્તમ યોગીઓ સ્વયં પોતાના અંતઃકરણમાં સ્થિત ‘અંતર્યામી’ના રૂપમાં, સમસ્ત ભૂતોમાં અને ભૌતિક પદાર્થોમાં વ્યાપ્ત “પરમાત્માના’ રૂપમાં અને સુર્ય, ચન્દ્ર, અગ્નિ વગેરે દેવમંડલમાં સ્થિત “ઇષ્ટ દેવતા’ના રૂપમાં તથા તેમના સાક્ષી મહાપુરુષ તથા [નિયંતા ઈશ્વરના રૂપમાં સાક્ષાત્ આપની જ ઉપાસના કરે છે. ॥ ૪ ॥ ણા પૂરર્મકાંડી બ્રાહ્મણો કર્મમાર્ગની ઉપદેશક ત્રથીવિદ્યા દ્વારા, (જે આપન્દા ઈન્દ્ર, અગ્નિ વગેરે અનેક દેવવાચક નામ તથા વજહસ્ત, સપ્તાર્યિ વગેરે અનેક નામ બતાવે છે) મોટા-મોટા યજ્ઞો કરે છે અને તેના દ્વારા આપની જ ઉપાસના કરે છે. ॥૫ 1! થણા જ્ઞાનીઓ પોતાનાં સમસ્ત કર્મોનો ત્યાગ કરીને શાંતભાવમાં સ્થિત થઈને જ્ઞાનયજ્ઞ દ્વારા જાનસ્વરૂપ આપની જ ઉપાસના કરે છે. | ૬ [બીજા પણ કેટલાય સંસ્કારસમ્પન્ન અથવા શુદ્ધચિત્ત વૈષ્કવો આપના દ્વારા પ્રેરિત પાંચરાત્ર વગેરે વિધિઓથી તન્મય થઈને આપના ચતુર, વગેરે અનેક અને નારાયણ્રરૂપ એક સ્વરૂપની પૂજા કરે છે. 1૭ 1/ ભગ્વન્! બીજા કેટલાક લોકો ભગવાન શિવજી દ્વારા બતાવેલા માર્ગથી (જેના આચાર્ય-ભેદથી અનેક અવાંતર ભેદ પદ્મ છે) શિવસ્વરૂપ આપની જ પૂજા કરે. છે! ૮ ॥ હે સ્વામી! જે લોકો બીજા દેવતાઓની ભક્તિ કરે છે અને તેમને આપનાથી ભિન્ન સમજે છે, તે બધા પણ વાસ્તવમાં આપની જ આરાધના કરે છે; કેમકે, આપ જ સમસ્ત દેવતારૂપે છો અને સર્વેશ્વર પણ છો. । ૯ | પ્રભુ! જેમ પર્વતો પરથી બધી બાજુ અનેક નદીઓ નીકળે છે અને વરસાદના પાજ્ઞીથી ભરાઈને કરતી-ફરતી સમુદ્રમાં ચાલી જાય છે, તે જ પ્રમાણે બધા પ્રકારના ઉપાસના-માર્ગો ફરી- કરીને વહેલા-મોડા આપની જ પાસે આવી મળે છે. ॥। ૧૦ ॥ પ્રભુ! આપની પ્રકૃતિના ત્રણ ગુણ છે - સત્ત્વ, રજ અને તમ. બ્રહ્માથી લઈને સ્થાવર પર્યન્ત બધા જ ચરાચર જીવો પ્રાકૃત છે અને જેમ વસ સુતરના તંતુઓથી ઓતપ્રોત હોય છે, તે જ પ્રમાણે આ બધા પ્રકૃતિના તે ગુશોથી ઓતપ્રોત છે. 1૧૧ ॥ પરંતુ આપ સર્વસ્વરૂપ હોવા છતાં પણ તેમની સાથે લિપ્ત નથી. આપની દ નિર્લિપ્ત છે, કેમકે આપ સમસ્ત વૃત્તિઓના સાક્ષી છો. આ ગુશોના પ્રવાહથી થનારી સૃષ્ટિ અજ્ઞાનમૂલક છે અને આ દેવતાઓ, મનુષ્યો, પશુ-પક્ષીઓ વગેરે બધી જ યોનિઓમાં વ્યાપ્ત છે, પરંતુ આપ તે બધાથી અલગ છો, હું આપને નમસ્કાર કરું છું. 1 ૧ર ॥| ૧. વ્યૂરિતા વિભો | અ૦૪૦] દસમો સ્કન્ધ. 321 અગ્તિર્મુખ તેડવનિરડદ્રિરીક્ષણં સૂર્યો નભો નાભિરથો દિશઃ શ્રુતિઃ 1 દૌઃ કં સુરેન્દ્રાસ્તવ બાહવોડર્ણવાઃ કુક્ષિર્મરુત્ પ્રાણબલં પ્રકલ્પિતમ્ ।૧૩॥ રોમાણિ વૃક્ષોષધયઃ શિરોરુહા મેઘાઃ પરસ્યાસ્થિનખાનિ તેડદ્રયઃ | નિમેષણં રાત્ર્યહની પ્રજાપતિ- મેટ્રસ્તુ વૃષ્ટિસ્તવ વીર્યમિષ્યતે ॥1૧૪॥ ત્વય્યવ્યયાત્મન્ પુરુષે પ્રકલ્પિતા લોકાઃ સપાલા બહુજીવસડકુલાઃ | યથા જલે સગ્જિહતે જલૌકસો- ડપ્યુદુમ્બરે વા મશકા મનોમયે | ૧૫॥। યાનિયાનીહ રૂપાણિ ક્રીડનાર્થ બિભાર્ષિ હિ | તૈરામૃષ્ટશુચો લોકા મુદા ગાયન્તિ તે યશઃ | ૧૬॥। નમઃ કારણમત્સ્યાય પ્રલયાબ્ધિચરાય ચ |! હયશીષો નમસ્તુભ્યં મધુકૈટભમૃત્યવે | ૧૭॥ અકૂપારાય બૃહતે નમો મન્દરધારિણે | ક્ષિત્યુદ્વારવિહારાય નમઃ સૂકરમૂર્તયે 1 ૧૮॥ નમસ્તેડહ્ુતસિંહાય સાધુલોકભયાપહ | વામનાય નમસ્તુભ્યં ક્રાન્તત્રિભુવનાય ચ ।। ૧૯|। નમો ભ્રગૂણાં પતયે દૅસક્ષત્રવનચ્છિદે | નમસ્તે રઘુવર્યાય રાવણાન્તકરાય ચ || ૨૦ નમસ્તે વાસુદેવાય નમઃ સક્ર્ષણાય ચ | પ્રદ્યુમ્નાયાનિરુદ્ધાય સાત્વતાં પતયે નમઃ ॥ ર૧।। અગ્નિ આપનું મુખ છે. પૃથ્વી ચરણ છે. સૂર્ય-ચન્દ્રમા નેત્ર છે. આકાશ નાભિ છે. દિશાઓ કાન છે. સ્વર્ગ આપનું મસ્તક છે. દેવતાઓ આપની ભુજાઓ છે. સમુદ્ર આપનું ઉદર છે અને વાયુ આપના પ્રાણ છે. 1૧૩ || વૃક્ષો અને વનસ્પતિઓ આપનાં રોમ છે. મેઘ શિરના કેશ છે. પર્વતો આપના અસ્થિસમૂહ અને તખ છે. દિવસ- રાત એ પાપણોનો વિલાસ છે. પ્રજાપતિ જનનેન્દ્રિય છે અને વૃષ્રિ જ આપનું વીર્ય છે. 1૧૪ | હે અવિનાશી ભગવન્! જેમ જલમાં અનેક જલચર જીવો અને ઉબરાના ફળમાં નાનાં-નાનાં અનેક જંતુઓ રહેતા હોય છે તેમ કેવળ ઉપાસના માટે મનોવૃત્તિથી જાણવા યોગ્ય આપ પૂર્ણ પરમેશ્વરમાં લોકપાલો સહિત અનંત જીવોથી પૂર્ણ અનેક લોકો રહેલા છે, || ૧૫ || પ્રભુ! આપ ક્રીડા કરવા માટે પૃથ્વી પર જે જે રૂપ ધારણ કરો છો તે બધા અવતારો લોકોના શોક-મોહને નષ્ટ કરી નાખે છે અને પછી બધા લોકો ઘણા આનંદથી આપના નિર્મલયશનું ગાન કરે છે.||૧૬ || પ્રભુ! આપે વેદો, ્દષિઓ, ઔષધિઓ અને સત્ય-ત્રત વગેરેની રક્ષા અને પ્રસાર માટે મત્સ્યરૂપ ધારણ કર્યું હતું અને પ્રલયના સમુદ્રમાં સ્વચ્છન્દ વિહાર કર્યો હતો. આપના તે મત્સ્યરૂપને હું નમસ્કાર કરં છું. આપે જ મધુ-કૈટભ નામના અસુરોનો સંહાર કરવા માટે હયગ્રીવ અવતાર લીધો હતો. હું આપના તે રૂપને પણ નમસ્કાર કરું છું. ॥ ૧૭ || આપે જે વિશાળ કચ્છપરૂપ લઈને મંદરાચલને ધારણ કર્યો હતો, આપને નમસ્કાર છે, આપે જ પૃથ્વીના ઉદ્ધાર માટે વરાહરૂષ સ્વીકાર્યું હતું, આપને મારા વારંવાર નમસ્કાર. | ૧૮ || | પ્રહ્લાદ જેવા ભક્તોના ભયને દૂર કરનાર પ્રભુ! આપના તે અલૌકિક નૃસિંહરૂપને નમસ્કાર કરું છું. આપે વામનરૂપ ગ્રહણ કરીને પોતાનાં ત્રણ ડગલાંથી ત્રણ લોકને માપી લીધાં હતાં. આપને હું નમસ્કાર કરું છું. || ૧૯ ધર્મનું ઉલ્લંઘન કરનારા અભિમાની ક્ષત્રિયોના સમૂહનો સંહાર કરવા માટે આપે ભૃગુપતિ પરશુરામરૂપ ધારણ કર્યું હતું. હું આપના તે રૂપને નમસ્કાર કરું છું. રાવણનો નાશ કરવા માટે આપે રઘુવંશમાં ભગવાન શ્રીરામરૂપે અવતાર લીધો હતો. હું આપને નમસ્કાર કરું છું. ॥ ૨૦ |! વૈષ્ણવો તથા યાદવોનું પાલન-પોષણ કરીને આપ જ વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ - ચતુર્વ્યહના રૂપમાં પ્રકટ થયા છો - હું આપને વારંવાર નમસ્કાર કરું છું. | ૨૧ ॥ 5 322 શ્રીમદભાગવત, [૦૪૦ તમો બુદ્ધાય શુદ્ધાય દૈત્યદાનવમોહિને । ભ્લેચ્છપ્રાયક્ષત્રહન્ત્રે નમસ્તે કલ્કિરૂપિણે ॥ ર૨॥। ભગવગ્જીવલોકોડયં મોહિતસ્તવ માયયા | અહંમમેત્યસદ્દગ્રાહો ભ્રામ્યતે કર્મવર્ત્મસુ || ર૩॥। અહં ચાત્માત્મજાગારદારાર્થસ્વજનાદિષુ ! ભ્રમામિ સ્વપ્નકલ્પેષુ મૂઢઃ સત્યધિયા વિભો || ર૪! અનિત્યાનાત્મદુઃખેષુ વિપર્યયમતિર્હાહમ્ દન્દ્રારામસ્તમોવિષ્ટો નજાને ત્વાડડત્મનઃપ્રિયમ્ ॥ ૨૫॥। યથાડબુધો જલં હિત્વા પ્રતિચ્છજં તદુદ્ધવૈઃ । અભ્યેતિ મૃગતૃષ્ણાં વૈ તહત્ત્વાડહં૧ પરાફ્મુખઃ || ર૬॥ નોત્સહેડહં કૃપણધીઃ કામકર્મહતં મનઃ । શેહું પ્રમાથિભિશ્ચાક્ષે્તિયમાણમિતસ્તતઃ | ૨૭॥ સોડ તવાડડ્યુપગતોડસ્મ્યસતાં દુરાપં તચ્ચાપ્યહં ભવદનુગ્રહ ઈશ મન્યે | પુંસો ભવેદ્ યર્હિ સંસરણાપવર્ગ- સ્વય્યબ્જતાભસદુપાસનયામતિઃસ્યાત્ || ૨૮॥ નમો વિજ્ઞાનમાત્રાય સર્વપ્રત્યયહેતવે | પુરુષેશપ્રધાનાય બ્રહ્મણેડનન્તશક્તયે ॥ ૨૯ દૈત્યો અને દાનવોને મોહિત કરવા માટે આપ શુદ્ધ અહિંસા- માર્ગના પ્રવર્તક બુદ્ધનું રૂપ ગ્રહણ કરશો, હું આપને નમસ્કાર કરું છું. પૃથ્વીના ક્ષત્રિયો જ્યારે મ્લેચ્છો જેવા થઈ જશે, ત્યારે તેમનો નાશ કરવા માટે આપ જ કહિરૂપે અવતાર લેશો. હું આપને નમસ્કાર કરું છું. 1૨૨ || ભગવન્! આ બધા જ જીવો આપની માયાથી મોહિત થઈ રહ્યા છે અને આ મોહને કારણે જ “આ હું છું’, આ મારું છે’ એવા જૂઠા દુરાગ્રહમાં ફસાઈને કર્મમાર્ગમાં ભટકી રહ્યા છે. ॥ ૨૩ ॥ મારા સ્વામી! આ પ્રમાણે હું પણ સ્વપ્નમાં દેખાનારા પદાર્થોની જેમ જૂઠાં દેહ-ઘર, પત્ની-પુત્ર અને ધન- સ્વજન વગેરેને સત્પ સમજીને તેમના મોહમાં ફસાઈ રહ્યો છું અને ભટકી રહ્યો છું, ॥ ૨૪ || મારી મૂર્ખતા તો જુઓ, પ્રભુ! મેં અનિત્ય વસ્તુઓને નિત્ય, અનાત્માને આત્મા અને દુઃખને સુખ માની લીધું છે. ભલા, મારી આ ઉલટી બુદ્ધિની કોઈ સીમા છે! આ પ્રમાણે હું અજ્ઞાનવશ સાંસારિકસુખ-દુઃખ વગેરેદ્્રોમાં જ પડી રહ્યો અને એ વાત બિલકુલ ભૂલી ગયો કે, આપ જ અમારા સાચા હિતૈષી છો. ॥| ર૫ જેમ કોઈ અજાણ્યો મનુષ્ય જળ માટે તળાવ પર જાય અને તેને તે જળથી જ ઉત્પન્ન થયેલ શેવાળ વગેરેથી ઢંકાયેલા જળને, “આ જળ નથી’ એવું માનીને પાછો જાય અથવા દર દેખાતા ઝાંઝવાના જળની પાછળ દોડે, તે જ રીતે [દું આપ જે પોતાની માયાથી છુપાયેલા હોવાથી આપને છોડીને વિષયોમાં સુખની આશાએ ભટકી રહ્યો છું. 1૨૬ ॥ હું અવિનાશી અક્ષર વસ્તુના જ્ઞાનથી રહિત છું, તેથી મારા મનમાં અનેક વસ્તુઓની કામના અને તેના માટે કર્મ કરવાના સંકલ્પો થતા જ રહેછે. આ સિવાય આ ઇન્દ્રિયો પણ જે બહુ જ બળવાન અને વશમાં રહે તેવી નથી તે મનને મથી-મથીને બળપૂર્વક, આમ-તેમ ઘસડીને લઈ જાય છે. તેથી મનને હું રોકી શકતો નથી. ૨૭ || આ પ્રમાણે ભટકતો રહેલો હું આપનાં તે. ચરલ્રકમળોની છત્રછાયામાં આવી પહોંચ્યો છું, જે દુષ્ટો માટે દુર્લભ છે. મારા સ્વામી! આને પણ ડું આપનો કૃપા-પ્રસાદ જ માનું છું. કેમકે, હે પદ્મનાભ! જ્યારે જીવનો સંસારથી મુક્ત થવાનો સમય આવે છે, ત્યારે સત્યુરુષોની ઉપાસનાથી ચિત્તવૃત્તિ આપના ચરણોમાં જોડાય છે. ।। ૨૮ | પ્રભુ! આપ કેવલ વિજ્ઞાનરૂપ છો, વિજ્ઞાનથન છો. જ્ઞાન વગેરે જેટલી પણ ગ્રતીતિઓ થાય છે, જેટલી પણ વૃત્તિઓ છે તે બધાંના આપ જ કારણ અને અધિષ્ઠાન છો. જીવરૂપે અને જીવોને સુખ-દુઃખ આપનારા કળ, કર્મ, સ્વભાવે વગેરેના નિયંતા અને અનંત શક્તિવાળા આપ પૂર્ણ બ્રહ્મને હું નમસ્કાર કરું છું. ॥ ર૯ | ૧. હિત્વાક્હં ત્વાં પરાડ્મુખઃ । અ૦૪૧] દસમો સ્કન્ધ 323 ત્તમસ્તે વાસુદેવાય સર્વભૂતક્ષયાય ચ | હૃષીકેશ નમસ્તુભ્ય પ્રપ્ન પાહિ માં પ્રભો || ૩૦॥ ક્ત પ્રભુ! આપ જ વાસુદેવ, આપ જ સઘળા જીવોના આશ્રય (સંકર્ષજ્ન) છો; તથા આપ જ બુદ્ધિ અને મનના અધિષ્ઠાતા દેવતા હૃપીકેશ (પ્રઘુમ્ન-અનિરુદ્ર) છો. હું આપને વારંવાર નમસ્કાર કરું છું, પ્રભુ! આપ મુજ શરણાગતની રક્ષા કરો. ૩૦ ॥ ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે પૂર્વાધેડકુરસ્તુતિર્નામ* ચત્વારરિશોડધ્યાયઃ ॥ ૪૦ || જા દસમા સ્કંધના પૂર્વા્ધ-અંતર્ગત અકૂરસ્તુતિ નામનો ચાલીસમો અધ્યાય સમાપ્ત.
અક્રરજી દ્વારા ભગવાન શ્રીકૃષ્ણની સ્તુતિ ક
૫% શ્રીકૃષ્ણનો મથુરામાં પ્રવેશ શુક ઉ૧/૨ સ્તુવતસ્તસ્ય ભગવાન્ દર્શયિત્વા જલે વપુઃ | ભૂયઃ સમાહરત્ કૃષ્ણો નટો નાટયમિવાત્મનઃ | ૧।। સોડપિચાન્તર્હિતં વીક્ષ Devanāgarī Gujarati Roman
🎧 Open in YouTube app for background play on walks
Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.