Śrīmad Bhāgavatam

ગોકુલમાં ભગવાનનો જન્મ-પહોત્સવ કાંઇુઃ ઉર નન્દસત્વાત્મજ ઉત્પત્લે જાતાદ્વાદો મહામનાઃ | આઠૃંય વિપ્રાન્‌ વેદજ્ઞાન્‌ સ્તાતઃ શુચિરલડકુતઃ 1 ૧।।

હી પૂતના-ઉદ્ધાર શુક ઉજ નન્દઃ પથિ વચઃ શૌરેર્ત મૃપેતિ વિચિન્તયન્‌ ! હરિં જગામ શરણમુત્પાતાગમશકિતઃ ॥ ૧॥ કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ્ાતિની | શિશૂંથચાર નિબ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

પાંચમો અધ્યાય ક? ગોકુલમાં ભગવાનનો જન્મ-પહોત્સવ કાંઇુઃ ઉર નન્દસત્વાત્મજ ઉત્પત્લે જાતાદ્વાદો મહામનાઃ | આઠૃંય વિપ્રાન્‌ વેદજ્ઞાન્‌ સ્તાતઃ શુચિરલડકુતઃ 1 ૧।। શ્રીશુક્દેવજી કહે છે - પરીફિત! નંદબાવા મોટા મનના અને પરમ ઉદાર હતા. પુત્રનો જન્મ થવાથી તેઓ આનંદવિભોર બની ગયા. તેમશે સ્નાન કરી પવિત્ર થઈને, અલંકાર ધારણ કરી, વેદ જાણનારા બ્રાહ્મણોને બોલાવી સ્વસ્તિવાયન અને પોતાના પુત્રના જતકર્મ-સંસ્કાર કરાવ્યા. ૧. દેવાશ । ૨. હિરા ! ૩. અસુરપન્ત્રણ નામ ચતુર્થો૦ ! અ૦પ] દસમો સ્કન્ધ 131 વાચયિત્વા સ્વસ્ત્યયનં જાતકર્માત્મજસ્ય વૈ કાશ્યામાસ વિધિવત્‌* પિતૃદેવાર્ચનં તથા || ૨! ધેનૂનાં નિયુતે પ્રાદાદ્‌ વિપ્રેભ્યઃ સમલડ્કુતે તિલાદ્રીન્‌સપ રત્નૌઘશાતકૌમ્ભામ્બરાવૃતાન્‌ | ૩।। કાલેન સ્નાનશૌચાભ્યાં સંસ્કારૈસ્તપસેજ્યયા ! શુધ્યત્તિદાનૈઃસત્તુષ્ટ્યાદ્રવ્યાણ્યાત્માડડત્મવિધયા | ૪।। સૌમજ્ઞલ્યગિરો વિપ્રાઃ સૂતમાગધવન્દિનઃ | ગાયકાશ્ચ જગુર્નેદુર્ભેયો . દુન્દુભયો મુહુઃ 1 ૫।! વ્રજઃ ચિત્રધ્વજપતાકાસ્રકચૈલપલ્લવતોરણૈઃ સમ્મૃષ્ટસંસિક્તદ્વારાજિરગૃહાન્તરઃ | ॥૬॥ ગાવો વૃષા* વત્સતરા હરિદ્રાતેલરૂષિતાઃ | વિચિત્રધાતુબર્હસગ્વસ્રકાઞ્યનમાલિનઃ ॥૭॥ મહાર્હવસ્રાભરણકગ્ચુકોષ્ણીષભૂષિતાઃ | ગોપાઃ સમાયયૂ રાજન્‌ નાનોપાયનપાણયઃ ॥ ૮॥। ગોષ્યશ્ચાકરર્ય મુદિતા યશોદાયાઃ સુતોદ્વવમ્‌ । આત્માનં ભૂષયાગ્યકુર્વસ્રાકલ્પાગ્જનાદિભિઃ | ૯॥ નવકુડકુમકિઞ્જલ્કમુખપટ્જભૂતયઃ | બલિભિસ્ત્વરિતંજગ્મુઃપૃથુશ્રોક્યશ્ચલત્કુચાઃ || ૧૦॥ ગોપ્યઃ સુમૃષ્ટમણિકુણ્ડલનિષ્કકણ્ઠય- શિત્રામ્બરાઃપથિ શિખાચ્યુતમાલ્યવર્ષાઃ ! નન્દાલયં સવલયા વ્રજતીર્વિરેજુ- રવયાલોલકુણ્ડલપયોધરહારશોભાઃ 11૧૧! સાથે-સાથે દેવતાઓ અને પિતૃઓની વિધિપૂર્વક પૂજા પણ કરાવી ॥૧-૨ || રાજન્‌! શ્રીનંદરાયજીએ ઉત્તમ રીતે અલંકારોથી અલંકૃત કરેલી બે લાખ ગાયો તથા રત્નોના સમૂહ અને સોનામહોરોથી ભરેલા તથા વસ્ત્રોથી ઢાંકેલા મોટા સાત તલના પર્વતોનું બ્રાહ્મણોને દાન કર્યું. |! ૩ ॥ (સંસ્કારોથી જ ગર્ભશુદ્ધિ થાય છે - એવું પ્રદર્શિત કરવા માટે અનેક દૃષ્ટાંતોનો ઉલ્લેખ છે—) કારણ કે કાળ (સમય)થી પૃથ્વી, સ્નાનથી શરીર, ધોવાથી વસ્ત્રો, તપસ્યાથી ઇન્દ્રિયો, સંસ્કારોથી ગર્ભ, યશો કરવાથી બ્રાહ્મણો વગેરે, દાન કરવાથી ધન-ધાન્ય વગેરે અને સંતોષથી મન વગેરે શુદ્ધ થાય છે, પરંતુ આત્માની શુદ્ધિ તો આત્મજ્ઞાનથી જ થાય છે. || ૪ || તે સમયે બ્રાહ્મણો, સૂત*, માગધ* અને બંદીજન* મંગલમય આશીર્વાદ આપવા લાગ્યા. ગવૈયાઓ ગાવા લાગ્યા, ભેરી અને દુન્દુભિઓ વારંવાર વાગવા લાગી. |! ૫ ॥ વ્રજમંડળનાં બધાં ધરોનાં બારણાં, આંગણાં અને ઓરડા વાળીઝાડીને સાફ કર્યાં. બધેય સુગંધિત જળ છાંટવામાં આવ્યું અને રંગ-બે- રંગી ધજાપતાકા, પુષ્પની માળા તથા વસ્ત્ર અને પાંદડાંનાં તોરણો બાંધવામાં આવ્યાં. || ૬ ॥ ગાયો, બળદો તથા નાનાં વાછરડાંઓને પણ હળદર અને તેલ લગાવી જાતજાતના રંગ, મોરપીંછ, ફૂલની માળા, વસ્ત્રો તથા સોનાની માળાઓથી શણગાર્યાં. 1૭ || પરીક્ષિત! બધા ગોવાળિયા બહુમૂલ્ય વસ્ત્રો, દાગીના, અંગરખાં અને પાઘડીઓથી સુશોભિત થઈ પોતાના હાથમાં ભેટની અનેક સામગ્રીઓ લઈ-લઈને નંદબાવાને ઘેર આવ્યા. ॥ ૮ ॥ યશોદાજીને પુત્ર થયો છે એવું સાંભળીને ગોપીઓને પણ બહુ આનંદ થયો. તેમણે સુંદર-સુંદર વસ્ત્રો, આભૂષણો તથા અંજન વગેરેથી પોતાનો શણગાર કર્યો, ॥ ૯ ॥ તેઓ નવા કેસરના ચૂર્ણથી પોતાના મુખકમલને સુંદર બનાવી હાથમાં ભેટની સામગ્રી લઈ, મોટા નિતંબો અને પયોધરો. (સ્તનો)ને કંપાવતી ઉતાવળે-ઉતાવળે નંદરાયજીને ઘેર ગઈ. ॥ ૧૦ ।। ગોપીઓએ કાનમાં સ્વચ્છ મણિજડિત કુંડળો, ગળામાં સોનાની માળા, રંગબેરંગી વસ્ત્રો અને હાથમાં કંકશ પહેર્યા હતાં. રસ્તામાં જતાં-જતાં તેમની વેણીનાં પુષ્ય વેરાતાં હતાં. હાથમાં ધારણ કરેલાં રત્ન કંકણો અનેરાં જ ચળકી રહ્યાં હતાં. કાનનાં કુંડળો, પયોધર અને ગળામાં પહેરેલા હાર હાલતા હતાં. આ પ્રમાણે નંદબાવાંને ઘેર જતાં તેઓ અત્યન્ત શોભી રહી હતી. | ૧૧ || ૬, વિપિના । ૨. વૃપાઃ સવત્સાશ્ર હરિ |

પૌરાણિક | # વંશાવલિ ગાવાવાળા | # સમયાનુસાર ઉક્તિઓથી સ્તુતિ કરનારા ભાટ, જેવું કે કહેવાયું છે—

‘સૂતાઃ પૌરાજ્િકાઃ પ્રોક્તા માગધા વંશશંસકાઃ | વન્દિનસ્ત્વમલપ્રજ્ઞાઃ પ્રસ્‍તાવસદંશોક્તયઃ ॥’ 132 શ્રીમદભાગવત, [અ૦પ તાઆશિષઃપ્રયુગ્જાનાશ્રિરં પાહીતિ’ બાલકે । હરિદ્રાચૂર્ણતૈલાદ્ધિઃસિગ્યન્યો જનમુજ્જગુઃ ॥ ૧૨ ॥ અવાઘત્ત વિચિત્રાણિ વાદિત્રાણિ મહોત્સવે | કૃષ્ણે વિશ્વેશ્વરેડનન્તે નન્દસ્ય* વ્રજમાગતે | ૧૩॥ ગોપા! પરસ્પરં હૃષ્ટા દધિક્ષીરઘૃતામ્બુભિઃ । આસિગ્પન્તો વિલિમ્પન્તો તવનીતેશ્ચ ચિક્ષિપુઃ ॥ ૧૪॥। નન્દોપ્રહામનાસ્તેભ્યો વાસોકલફ્ારગોધનમ્‌રે । મૂતમાગધવન્દિભ્યો યેડન્યે વિધ્યોપછવિનઃ | ૧૫॥ તેસ્તેઃ કામેરદીનાત્મા યઘોચિતમપૂજયત્‌ ! વિષ્યોરારાધનાર્શાય સ્વપુત્રસ્યોદયાય ચ 1૧૬ રોહિણી ચ મહાભાગા નન્દગોપાભિનન્દિતા । વ્યચરદ દિશ્યવાસઃસક્કર્ઠાભરણભૂષિતા 1 ૧૭ તત આરભ્ય નન્દસ્ય વ્રજઃ સર્વસમૃદ્ધિમાન્‌ । હરેર્નિવાસાત્મગુણી રમાકીડમભૂગૃપ || ૧૮॥ ગોપાન્‌ ગોકુલરક્ષાયાં નિરૂપ્ય મથુરાં ગતઃ । નત્દઃ કંસસ્ય વાર્ષિક્યં કરં દાતું કુરૂદહ | ૧૯॥ વસુદેવ ઉપશ્નુત્ય ભ્રાતરૈં નન્દમાગતમ્‌ ! જ્ઞાત્વા દત્તકરં રાશે યયૌ તદવમોચનમ્‌ | ૨૦॥। તં દૃષ્ટ્વા સહસોત્થાય દેહઃ પ્રાણમિવાગતમ્‌ | પ્રીત: પ્રિયતમ દોર્ભ્યા સસ્વજે પ્રેમવિહલઃ !। ૨૧।। પૂજિતઃ સુખમાસીનઃ પૃષ્ટ્વાડનામયમાદેતઃ* । પ્રસક્તધીઃ સ્વાત્મજયોરિદમાહ [વિશામ્પતે | ૨૨! નંદબાવાને ઘેર જઈને તે “હે પરમેશ્વર! આ બાળક [ચિરંજીવી થાય, તમે તેનું રક્ષણ કરજો’ એવો આશીર્વાદ આપતી હતી. અને લોકો પર હળદર અને તેલથી મિશ્રિત પાણી છાંટતી હતી તથા ઊંચા સ્વરે મંગલગાન ગાતી હતી. 1૧૨ || ભગવાન શ્રીકૃષ્ણ સમસ્ત જગતના એકમાત્ર સ્વામી છે. તેમનું એશ્વર્ય, માધુર્ય, વાત્સલ્ય - બધું અનંત છે. તે. જ્યારે નંદરયજીના દ્રજમાં ત્રગટ થયા ત્યારે તેમનો જન્મ્મહોત્સવ મનાવવામાં આવ્યો. તેમાં મોટાં-મોટાં અદ્ભુત અને મંગલમય વાજિંત્રો વગાડવામાં આવ્યાં. || ૧૩ || આનંદથી હર્ષવેલા દઈને ગોવાળિયાઓ એક-બીજા ઉપર દહીં, દ્ધ, થી અને જળ છાંટવા હાગ્યા, મુખ પર માખણ ચોપડવા લાગ્યા અને એક-બીજા પર માખણ ફેંકીને આનંદ- ઉત્સવ મનાવવા લાગ્યા. || ૧૪ |! નંદબાવા સ્વભાવથી જ પરમ ઉદાર અને મનસ્વી હતા. તેમણે ગોવાછોને ઘણાં વસ્ત્રો, અભૃષણો અને ગાયો આપી. સૂત, માગધ, બંદીજનો નૃત્ય- વાલ આદિ વિધયાઓથી પોતાનો જીવન-નિર્વાહ કરવાવાળાને તથા બીજાઓને પણ વસ્ત્રો, અલંકારો, ગાયો તથા ધન અને ઇચ્છિત વસ્તુઓ આપી તેમનો યથોચિત સત્કાર કર્યો. આ બધું કરવા પાછળ તેમનો ઉદ્દેશ એ જ હતો કૈ આ કાર્યથી ભગવાન વિષ્ણુ પ્રસન્‍ન થાય અને મારા આ નવજાત બાળકનું મંગલ થાય. ।। ૧૫-૧૬ |! મહાભાગ્યશાળી રોટિલીજી પણ નંદચયજી તથા ગોવાળોનાં અભિનંદન પામી દિવ્ય વસ્ત્રો, અલંકારો અને પુષ્પની માળાથી સજી-ધજીને વરના જ થ્યક્તિની જેમ આવતી જતી સ્ત્રીઓનો સત્કાર કરતાં વિચરી રહ્યાં હતાં. || ૧૭ !। પરીક્ષિત! ભગવાન શ્રીટુપ્લ પધાર્યા તે દિવસથી નંદબાવાના વ્રજમાં સર્ષ પ્રકારની તદદ્વિ-સિદ્ધિઓ આળોટવા લાગી અને ભગવાન શ્રીકૃષ્ણનો નિવાસ તથા પૌતાના સ્વાભાવિક ગુશ્નોને કારણે તે સાક્ષાત્‌ લક્ષ્મીજીનું પણ કીડાસ્થાન બની ગયું હતું. |! ૧૮ |! પરીક્ષિત! નંદબાવા થોડ દિવસ પછી ગોકુલની રફાનો ભાર અન્ય ગોવાળોને સોંપીને પોતે કંસનો વાર્ષિક કર ચૂકવવા માટે મથુરા ગયા. || ૧૯ !! જ્યારે વસુદેવજીને. ખબર પડી કે મારા ભાઈ નંદજી મથુરા આવ્યા છે અને રાજા કંસને તેનો કર પણ આપી ચૂકયા છે, ત્યારે જ્યાં નંદબાવા રોકાયા હતા, વસુદેવજી ત્યાં ગયા. 1! ૨૦ ॥ વસુદેવજીને જોઈને નન્દજી એક્દમ ઊભા થઈ ગપા, જાણે મૃતશરીરમાં પ્રાણ આવી ગયા હોય. તેમણે બહુ જ પ્રેમથી પોતાના પરમ- પ્રિય વસુદેવજીને બન્ને હાથથી પકડીને હૃદયે લગાડી લીધા. નંદબાવા તે સમયે પ્રેમવેહૂવળ થઈ ગયા હતા. 1૨૧ || પરીક્ષિત! નંદબાવાએ વસુદેવજીનો બહુ આદરસ્ત્કાર કર્યો. તેઓ આદરપૂર્વક આરામથી બેસી ગયા. તે સમયે તેમનું ચિત્ત, ૧. જીવેતિ ! ૨. નન્‍્દદ્રજમુપેયુષિ ! ૩. ત્મોધનૈઃ । ૪, ૦્માત્મનઃ । અ૦પ] દસમો સ્કન્ધ 133 દિષ્ટ્યા ભ્રાતઃ પ્રવયસ ઇંદાનીમપ્રજસ્યં તે | પ્રજાશાયા ‘નિવૃત્તસ્ય પ્રજા યત્‌ સમપદ્યત ॥ ૨૩/। દિષ્ટયા સંસારચક્રેડસ્મિન્વર્તમાનઃપુનર્ભવઃ ! ઉપલબ્ધો ભવાનદ્ દુર્લભં પ્રિયદર્શનમ્‌ ॥ ૨૪॥ નૈકત્ર પ્રિયસંવાસઃ સુહદાં ચિત્રકર્મણામ્‌ ! ઓલેન વ્યૂહ્યમાનાનાં પ્લવાનાં સોતસો યથા ॥ ૨૫। કચ્ચિત્‌ પશવ્યં નિરુજં ભૂર્યમ્બુતૃણવીરુધમ્‌ | બૃહદ્રનં તદધુના યત્રાસ્સે ત્વં સુહૃદ્વૃતઃ ॥ ર ૬!! ભ્રાતર્મમ સુતઃ કચ્ચિત્માત્રા સહ ભવદત્રજે । તાતં ભવન્તં મન્વાનો ભવદ્ભ્યામુપલાલિતઃ || ર૭।। પુંસસિવગો વિહિતઃ સુહદો હ્યનુભાવિતઃ । ન તેષુ ક્લિશ્યમાનેષુ ત્રિવર્ગોડર્થાય કલ્પતે || ર૮॥ નદ ઉવાચ અહો તે દેવકીયુત્રાઃ કંસેન બહવો હતાઃ ! એકાવશિષ્ટાડવરજા કન્યા સાપિ દિવં ગતા ॥ ૨૯।! નૂન હ્દષ્ટનિષ્ઠોડયમદેષ્ટપરમો જનઃ 1 અદષ્ટયાત્મનસ્તત્ત્વં યો વેદ ન સ મુહ્મતિ | ૩૦ | વસુદેવ ઉવાર, કરો વૈ વાર્ષિકો ઠત્તો રાશે’ દેષ્ટ્વા વયં ચ વઃ ! નૈહ સ્થેય બહુતિથં સત્ત્યુત્પાતાશ્ચ ગોકુલે ॥। ૩૨ ૧. રાશો! પોતાના પુત્રમાં પરોવાયેલું હતું. તેઓ નંદબાવાને કુશળ- મંગલ પૂછીને કહેવા લાગ્યા. ૨૨ |/ વસુદેવજીએ કહ્યું - “ભાઈ! પાકટ વયમાં પ્રજારહિત અને પ્રજાની આશા છોડી બેઠેલા આપને ત્યાં હમણાં જ સંતાનમ્રાપ્તિ થઈ તે મહાભાગ્યની વાત છે. ॥ ૨૩ ॥ એ પણ આનંદની વાત છે કે આજે આપણા બન્નેનો મેળાપ થઈ ગ્યો. પોતાના પ્રિયજનોનું મળવું બહુ દુર્લભ છે. આ સંસારનું ચક્ર જ એવું છે. આને તો એક પ્રકારનો પુનર્જન્મ જ માનવો જોઈએ. / ૨૪! નદીના પ્રબળ પ્રવાહમાં તણાતાં યાસ-લાકડાંની પેઠે જુદી-જુદી જાતનાં કર્મવાળ! મિત્રોનું અને સગા-સંબંધીઓનું પણ એક સાયે રહેવું સંભવ નથી - જોડે તે બધાને પ્રિય લાગે છે. || ર૫ 1 આજકાલ તમે જે મહાવનમાં પોતાના ભાઈબંધુ અને સગાં-સંબંધીઓ સાથે રહો છો, તે પશુઓ માટે અનુકૂળ, આરોગ્યપ્રદ અને વિપુલમાત્રામાં જળ, ઘાસ અને વેલા-પાંદડાંથી સમૃદ્ધ તો. છે ને?[[ ર૬ ॥ મારો પુત્ર પોતાની મા (રોહિણી) સાથે તમારા વ્રજમાં રહે છે. તેનું લાલન-પાલન તમે અને થશ્યોદાજી કરો છો, તેથી તે તો તમને જ પોતાનાં માતા- પિત! માનતો હશે. તે કુશળ છે ને? !! ૨૭ ॥ મનુષ્ય માટે તે જ ધર્મ, અર્થ અને કામ શાસ્ત્રવિહિત છે, જેનાથી તેના સ્વજનોને સુખ મળે. જેનાથી માત્ર પોતાને જ સુખ મળે છે, પરંતુ આપલા સ્વજનોને દુઃખ મળે છે તે ધર્મ, અર્ય અને કામ હિતકારી નથી.’ 1૨૮ ॥| નંદબાવાએ કહ્યું — ભાઈ વસુદેવ! કંસે દેવકીના ગર્ભથી ઉત્પન્ન થયેલા તમાર ઘણા પુત્રો મારી નાંખ્યા. અંતમાં એક સૌથી નાની કન્યા બચી હતી તે પણ સ્વર્ગે સિધાવી ગઈ 1૨૯ || એમાં શંકા નથી કે પ્રાણીઓનાં સુખ-દુઃખ ભાગ્ય પર -આધારિત છે. ભાગ્ય જ પ્રાજીનો એકમાત્ર આશ્રય છે. જે જાણી લે છે કે જીવનના સુખ- દુઃખનું કારણ ભાગ્ય જ છે, તે તેન! (સુખ-દુ:ખ) પ્રાપ્ત થવાથી મોહિત થતો નથી. || ૩૦ || વસુદેવજીએ કહ્યું — ભાઈ! તમે કંસને તેનો વાર્ષિક કર ચૂકવી દીધો છે. અપણે બન્નેએ મળી પણ લીધું છે. હવે. તમારે અહીં વધારે દિવસ રોકાવું જોઈએ નહીં; કેમકે, આજકાલ ગૌકુલમાં મોટા-મોટા ઉત્પાતો થઈ રહ્યા છે, ॥ ૩૧ || 124 શ્રીમદભાગવત, [અબ૬ કશુક 6વ/ય. ઇતિનત્દાદયોગોપાઃ્રોક્તાસ્તે શૌરિણા યયુઃ | અનોભિરનડુધુક્તૈસ્તમનુશ્ાપ્ય ગોકુલમ્‌ 1 ૩૨।। શ્રી શુકેદવજી કહે છે - પરીક્ષિત! જ્યારે વસુદેવજીએ. આ પ્રમાે કહ્યું, ત્યારે નંદજી વગેરે ગોપો તેમની અનુમતિ લઈ, બળદગાડાઓમાં બેસીને ગોકુલ જવા રવાના થયા. ૩ર ॥ ઇતિ શ્રીમદ્વાગવતે મહાપુરાણે પારમર્હસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે પૂર્વાધ નન્દવસુદેવસદ્રમો તામ પગ્ચમોડધ્યાયઃ | ૫ ॥ દસમા સ્કંધના પૂર્વા્ધ-અંતર્ગત નંદ અને વસુદેવનો મેળાપ નામનો પાંચમો અધ્યાય સમાપ્ત.