Śrīmad Bhāgavatam

હી પૂતના-ઉદ્ધાર શુક ઉજ નન્દઃ પથિ વચઃ શૌરેર્ત મૃપેતિ વિચિન્તયન્‌ ! હરિં જગામ શરણમુત્પાતાગમશકિતઃ ॥ ૧॥ કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ્ાતિની | શિશૂંથચાર નિબ

શકટ-ભંજન અને તૃણાવર્તનો ઉદ્ધાર જાનવર યેન યેનાવતારેણ ભગવાત્‌ હરિરીશ્રઃ । કરોતિ કર્ણરપ્યાણિ મતોજ્ઞાનિ ચ નઃ પ્રભો || ૧|! વચ્છૃણ્વતોડપૈત્યરતિર્વિતૃષ્ણા, સ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

છઠ્ઠો અધ્યાય - હી પૂતના-ઉદ્ધાર શુક ઉજ નન્દઃ પથિ વચઃ શૌરેર્ત મૃપેતિ વિચિન્તયન્‌ ! હરિં જગામ શરણમુત્પાતાગમશકિતઃ ॥ ૧॥ કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ્ાતિની | શિશૂંથચાર નિબ્નન્તી પુરગ્રામવ્રજાદિષુર ॥ ૨॥ ત યત્ર શ્રવણાદીનિ રક્ષોખાનિ સ્વકર્મસુ । કુર્વન્તિ સાત્વતાં ભર્તુર્યાતુધાન્યશ્” તત્ર હિ || ૩।| સા ખેસર્યેકદોપેત્ય? પૂતના નન્દગોકુલમ્‌ | યોષિત્વા માથયાકડત્માનંપ્રાવિશત્‌કામચારિણી ॥ ૪॥ તરા કૈશબન્ધર્વ્યાતેષકતમલ્લિકાં બૃહસિતમ્બસ્તનકૃચ્છૂમધ્ધમામ્‌ | સુવાસસં કમ્પિતકર્ણભૂષણ- ત્વિષોલ્લસત્કુન્તલમણ્ડિતાનનામ્‌ ॥૫॥ વહ્ગુસ્ધિતાપાગ્વિસર્ગવીક્ષિતે- મનો હરૂ્તીં વનિતાં વ્રજોકસામ્‌ 1 અમંસતામ્ભોજકરેણ રૂપિણી ગોપ્યઃ ક્રિયં દ્રષ્ટુમિવાગતાં પતિમ્‌ || ૬॥ શ્રીશુકદેવજી કહે છે — પરીક્ષિત! તંદબાવા જયારે મથુરાથી નીકળ્યા ત્યારે રસ્તામાં વિચાર કરવા લાગ્યા કે વસુદેવજીનું વચન ખોટું હોઈ શકે નહીં, તેથી તેમના મનમાં ઉત્પાત થવાની આશંકા થઈ ગઈ. ત્યારે “ભગવાન જ રક્ષા કરશે’ એવો મનમાં નિશ્ચય કરીને તેઓ મનથી જ શ્રીહરિને શરણે ગયા. |! ૧ ॥ પૂતના નામની એક અત્યંત કુર રાક્ષસી હતી. તેનું એક જ કામ હતું - બાળકોને મારી નાંખવા. કંસની આશાથી તે નગર, ગામ અને આડીરોની વસતીઓમાં ખાળકોને મારવા માટે ફર્યા કરતો હતી. || ૨ ॥ જયાં લોકો/ પોતાનાં દરરોજનાં કામોમાં રાક્ષસોના ભયને ભગાવનારા ભક્તવત્સલ ભગવાનનાં નામ, ગુણ અને લીલાઓનું શ્રવણ, શરર્તન અને સ્મરણ કરતા નથી, ત્યાં જ આવી આસુરી માયાનું બળ ચાલે છે. ॥। ૩ !! આકાશમાર્ગે વિચરનારી અને પોતાની ઇચ્છાનુસાર રૂપ ધારણ કરનારી તે પૂતનાએ નંદબાવાના શોકુલ પાસે આવીને મામાથી સુંદર સ્ત્રોનું રૂપ બનાવીને ગોહુલમાં પ્રવેશ કર્યો. ॥ ૪ ॥ તેની વેણીમાં મોગરાનાં પુષ્પ ગૂંથેલાં હતાં, સુંદર વસ્ત્રો પહેર્યા હતાં. જ્યારે તેનાં કુંડળો હાલતાં હતાં ત્યારે તેના ચળકાટથી મુખ તેરફ ઝૂલતી કેશની લટો બહુ શોભાયમાન લાગતી હતી. તેના નિતંબ અને પયોધર ઉપસેલા હતા અને કમર પાતળી હતી. આ પ્રમાશ્ે બનીકનીને મનમોહક રૂપ લઈને તે આવી. !! પ ॥ તે પોતાના સ્મિતહાસ્ય અને કટાક્ષપૂર્ણ અવલોકનથી વ્રજવાસીઓના મનને હરી લેતી હતી. તે રૂપવતી રમલ્રીને ગોપીઓએ જોઈ ત્યારે ગોપીઓને લાગ્યું કે, હાથમાં કમળનું ફૂલ લઈને જાણે પોતાના પતિના દર્શન કરવા સાક્ષાત્‌ લક્ષ્મીજી આવતાં હોય. ॥ ૬ ॥ 3. નન્‍્ડવસદેવસમાગમઃ પગ્પમોટ ! ૨. ત્સામાકરાદિષુ । ૩. વ્યાનાલ ! ૪. ન્ડોત્પતય ! અ૦૬] દસમો સ્કન્ધ, 135 બાલગ્રહસ્તત્ર વિચિન્વતી શિશૂન્‌ પૂતના બાળકો માટે ગ્રહ જેવી હતી. તે આમ-તેમ ’ ચદદેચ્છયા નન્દગૃહેડસદન્તકમ્‌ | બાળકોને શોધતી શોધતી અનાયાસે જ નંદબાવાના ઘરમાં બાલં પ્રતિચ્છ્નનિજોરુતેજસં ઘૂસી ગઈ. ત્યાં તેશે જોયું કે, બાળક શ્રીકૃષ્ણ શૈય્યા પર સૂતેલા છુ છે. પરીક્ષિત! ભગવાન શ્રીકૃષ્ટ દુષ્ટોના કાળ છે. પરંતુ જેમ દદર્શ તલ્પેડગ્નિમિવાહિતં ભસિ |૭॥ અગ્નિ ભસ્મથી ઢંકાયેલો હોય તેમ ભગવાને પોતાના પ્રચંડ તેજને છુપાવી રાખ્યું હતું. ૭ || ભગવાન શ્રીકૃષ્ણ ચર- અચર બધા પ્રાબ્રીઓના આત્મા છે. તેથી તેમણે તે જ ક્ષણે દ્‌ જાણી લીધું કે આ બાળકોને મારી નાખનારી પૂતના-ગ્રહ વિબુધ્ધ તાં બાલકમારિકાગ્રહ છે અને તેમણે પોતાનાં નેત્રે લધ કરી વીથ. જમ કોઈ ચરાચરાત્માડડસ નિમીલિતેક્ષણઃ | માજ્રસ ભ્રમવશ (ભૂલથી) સૂતેલા સાપને દોરડું સમજીને અનત્તમારોપયદક્કમત્તર્ક _ ઊઠાવી લે, તે જ રીતે પોતાના કાળરૂપ ભગવાન શ્રીકૃષ્ણને યથોરગં સુપ્તમબુદ્ધિરજ્જુધીઃ || ૮|| | પૂતનાએ પોતાના ખોળામાં ઉઠાવી લીધા. |૮ ॥

  • પૂતનાને જોઈને ભગવાન શ્રીકૃષ્ણે પોતાનાં નેત્રો બંધ કરી લીધાં, તેના પર ભક્ત કવિઓ અને ટીકાકારોએ અનેક પ્રકારની કલ્પનાઓ કરી છે, જેમાંની થોડી આ પ્રમાણે છે- ૧, શ્રીમદ્વલ્લભાચાર્યજીએ સુબોધિનીમાં કહ્યું છે - અવિદ્યા જ પૂતના છે. ભગવાન શ્રીકૃષ્ણે વિચાર્યુ કે, મારી દષટિની સામે અવિદય ઢી શકતી નથી, પછી લીલા કઈ રીતે થશે, તેથી નેત્ર બંધ કરી લીધાં. ૨. આ પૂતના બાલ-વાતિની છે. ‘પૂતાનપિ નયતિ.’ એ પથિત્ર બાળકોને પણ લઈ જાય છે. આવું જઘન્ય કૃત્ય કરનારી દુષ્ટ સ્ત્રીનું મોઢું જોવું ન જોઈએ, તેથી નેત્ર બંધ કરી લીધાં. ૩, આ જન્મમાં તો આણે કોઈ સાધના કરી નથી. સંભવ છે મને મળવા માટે પૂર્વજન્મમાં કંઈક કર્યું હોય. તેથી પૂતનાના પૂર્વ-પૂર્વ જન્મોના સાધના જોવા માટે જ શ્રીકૃષ્ણે નેત્ર બંધ કરી લીધાં. ૪. ભગવાને પોતાના મનમાં વિચાર કર્યો કે, મેં પાપિશ્નું દૂધ ક્યારેય પીધું નથી. હવે જેમ લોકો આંખો બંધ કરીને કડવી દવા પી જય છે, તે જ પ્રમાલે આનું દૂષ પણ પી જાઉં, તેથી નેત્ર બંધ કરી લીપાં. ૫. ભગવાનના ઉદરમાં નિવાસ કરતાં અસંખ્ય કોટિ બ્રહ્મંડોના જીવો એવું જાણીને ગભરાઈ ગયા કે, શ્યામસુંદર પૂતનાના સ્તન પર લગાડલું હળાહળ વિષ પીવા જઈ રરા છે. તેથી તેમને સમજાવવા માટે જ શ્રીકૃષ્ણે નેત્ર બંધ કર્યાં. ૬, શીઠૃષ્ણે એવો વિચાર કર્યો કે, હું ગોકુલમાં એવું વિચારીને આવ્યો હતો કે, માખણ-મિસરી ખાઈશ, પણ અહીં તો આજે છઠ્ઠીના દિવસે જ વિપ પીવાનો અવસર આવી થયો. તેથી આંખો બંધ કરીને જાગે ભગવાન શંકરનું ધ્યાન કર્યું કે, આપ આવીને વિષપાન કરી લો. કારશ કે, તમને વિષપાન કરવાનો અભ્યાસ છે. ૭. શૌકૃષ્ાની આંખોએ વિથાર કર્યો કે, પરમ સ્વતંત્ર ઈશ્વર આ દુષ્ટાને સારી-ખોટી ગમે તે ગતિ આપે, પરંતુ અમે બન્ને આને ચંદ્રમાર્ગ અથવા સૂર્યમાર્ગ બેમાંથી એક પણ નહીં આપીએ. તેથી તેમણે પોતાનાં દ્વાર બંધ કરી દીધાં. «. ગૈત્રોએ વિચાર્યુ કે પૂતનાનાં નેત્રો પ અમારી જાતિનાં જ છે, પરંતુ આ કૂર રાકષસીની શોભા વધારી રહ્યાં છે, તેથી તે અમારી જાતિનાં હોય તો પણ તે દર્શનને યોગ્ય નથી. તેથી તેમણે પોતાની પલકોને ઢાંકી દીધી. હ. શ્રીકૃષાનાં નેત્રોમાં સ્થિત પર્માત્મા નિમિચજાએ તે દુણાને જોવી ઉચિત ન માનીને નેત્ર બંધ કરી દીધાં.. ૧૦, શ્રીકૃષ્નાં નેત્ર રાજહંસ છે. તેમને બકી-પૂતનાનાં દર્શન કસ્વાન કોઈ ઉત્કંઠા નથી. તેથી નેત્ર બંધ કરી દીધાં. ૧૧. થીકૃષ્ણે વિચાર કર્યો કે, બહારથી તો આ માતાના રૂપમાં છે પરંતુ તેના હદયમાં અત્યંત કરતા ભરેલી છે, આવી સૌનું મુખ ન જોવું જ યોગ્ય છે, તેથી નેત્ર બંધ કરી લીધાં ૧૨. તેમણે વિચાર્યુ કે, મને નીડર સમજીને ક્યાંક આ એવું ન સમજી લે કે આના ઉપર મારો પ્રભાવ ન થયો, અને તે પાછી ચાલી ન જાય, તેથી નેત્ર બંધ કરી લીપાં. ૧૩. બાળલાંલાની શરૂઆતમાં જ સ્ત્રી સાથે અથડામણ થઈ ગઈ, તેથી વિરક્તપૂર્વક નેત્ર બંધ કરી લીધાં. ૧૪. શ્રીકૃષ્ણના મનમાં એ વાત આવી કે, કરુલાદષ્િથી જોઈશ તો આને મારીશ કઈ રીતે? અને ઉગ્ર દષ્ટિએ જોઈશ તો આ હમણાં, જ ભસ્મ મઈ જશે. લૌલાની સિદ્ધિ માટે નેત્ર બંધ કરી લેવાં જ શ્રેષ્ઠ છે, તેથી નેત્ર બંધ કર્યા. 136 શ્રીમદૂભાગવત. [અ૦-૬ તાં તીક્ષણચિત્તામતિવામચેષ્ટિતાં મખમલની મ્યાનમાં છુપાયેલી ધારદાર તલવાર જેવું વીક્યાન્તરા કોશપરિચ્છદાસિવત્‌ | પુતનાનું હદય તો બહુ દુષ્ટ હતું; પરંતુ ઉપરથી તે બહુ જ વરસ્િયં તત્રભયા ચ ધ્ષિતે મધુર અને સુંદર વહેવાર કરી રહી હતી. જોવામાં તે એક સંસ્કારી સ્ત્રી જેવી દેખાતી હતી. તેથી રોહિણી અને યશોદાજી તેને ઘરની અંદર આવેલો જોઈને પણ તેની સુંદરતાથી અંજાઈ ગયાં. તેથી તેને અટકાવી નહીં, ચૂપચાપ ઊભાં-ઊભાં જોઈ રહ્યાં. 1૯ | આ બાજુ ભયંકર રાઘસી પૂતનાએ બાળક નિરીશ્રમાણે જનની હ્યતિષ્ઠતામ્‌ ॥ ૯! તસ્મિન્‌ સ્તનં દુર્જરવીર્યમુલ્બણં શ્રીકૃષ્ણને પોતાના ખોળામાં લઈને તેના પુખમાં પોતાનું સ્તન ઘોરાકુમાદાય શિશોર્દદાવથ | આપી દીધું, જેમાં આતે ભયકર અને કોઈ રીતે પણ નિષ્ફળ ન ગાઢં કરાભ્યાં ભગવાન્‌ પ્રપીડય તત્‌ જનારું વિષ લગાડેલું હતું. ભગવાને ક્રોધને પોતાનો મિત્ર પ્રાણૈઃ સમં રોપસમન્વિતોડપિબત્‌ ॥ ૧૦॥ | બનાવ્યો અને બન્ને હાથથી પૂતના’નાં સ્તનોને જોરથી દબાવીને ક તેના પ્રજ્ઞોની સાથે તેનું દૂધ પીવા લાગ્યા. (તઓ તેનું દૂધ પીવા લાગ્યા અને તેમનો મિત્ર ક્રોધ પૂતનાના પ્રાણ પીવા લાગ્યો!)* ॥ ૧૦ ॥ હવે તો પૂતનાના પ્રાણોનાં આશ્રયભૂત, સા મુઝ્થ શુગ્ચારલામિંતિ પ્રભાષિશી બધાં મર્મસ્થાન ફાટવા લાગ્યાં. તે ચીસો પાડવા લાગી - “અરે નિખીડ્યમાનાખિલજીવમર્મણિ 1 છોઢી દે, છોડી દે, હવે બસ કર!’ તે વારંવાર પોતાનાં હાથ- વિવૃત્ય નેત્રે ચરણૌ ભજો મુહુઃ* પગ પછાડતી રોવા લાગી. તેની આંખો ફાટી ગઈ. તેનું આપું પ્રસ્વિધગાત્રા ક્ષિપતી રુરોદ હ |૧૧|| | શરીર પસીનાથી લથપથ થઈ ગયું. । ૧૧ [| 1, મુહૂર્ત સ્વિન્ન | ૧૫, બા ધાવ (માતા)નું રૂપ લઈને આવી છે, તેથી મારવી ઉંચેત નથી; પરંતુ આ બીજા ગોષ-બાળકોને મારશે, તેનો આ વેશ જોયા િના જ મારો નાખવી જોઈએ, તેથી નેત્ર બંધ કર્યા. ૧૮, મોઢામાં મોટું અનિક વોગ દારા નિકત્ત વઈ જાય છે, તેથી તેમે નેત્ર બંષ ડરી યોગ્દષ્ટિ સંપાદિત કરી. ૧૭. પુતગા એવો નિશ્રય કરોતું આવી હતી કે, હું વ્રજનાં બષાં બાળકોને મારી નાંખીસ, પરંતુ ભક્તરશપરાયશ ભગવાનની કૃપાથી દ્રજનું સેક પણ બાળક તેને દેખાયું નહીં અને બાળકોને ધપતી-ઘોધતી તે ભગવાનની લીલા-શક્તિની પ્રેરબરથી સૌષી નંદાલયમાં આવી ગઈ, ભારે ભગવાને હિમાર્યું ઠે, મારા ભક્તનું અહિત કરવાની વાત તો ધૂર રહી, જે મારા ભક્તનું અહિત થાય એવું વિચારે છે, તે દુષ્ટનું હું મોહું જોતો ગધી; ॥જના ખાળકો બધાં કીકૃષ્લના સખા છે, વરમ ભક્ત છે. પૂતના તેને મારવાનો સંકલ્પ કરીને આવી છે, તેથી તેમે નેત્ર બંધ કરી દીધા, ૧૮. પૂતના તેના વિકરાળ રૂપને છુપાવીને ચલસીન્માઃ દ્વાર સુંદર સી બનીને આવી છે. ભગવાનની દષટિ પડવાથી તે માયા રહેશે નહીં અને આનું અસલી વિક્સળ રૂપ પ્રગટ ઘઈ જશે, તેને જોઈને થકોદા માતા ડરી જાય અને પુત્રના અનિષ્ટની શંકાથી કયાંક તેમના પ્રાણ નીક ન જાય. આવી આશકાથી તેમે નેત્ર બંપ કરી કીધાં. ૧૯. પૂતના સિંસક ઉૃસ્તિ લઈને આવી હતી, પરંતુ ભગવાન તેની સંસ માટે ઉપયુક્ત દંડ ન આપીને તેનો માત્ર પ્રાણ-વધ કરીને તેનું. કલ્યાશ કરવા ઇચકે છે. ભગવાન સમસ્ત સદ્ુત્નોના ભંડાર છે. તેમનામાં ઉદ્ધતાઈ વગેરે દોપો લેશમાત્ર પણ નથી, તેથી પૂતનાના કલ્યાણ માટે પણ તેનો પ્રલ્ન-4પ કરવામાં તેમને સંકોચ થતો હતો. તેથી તેમણે નેત્ર બંધ કરી દીધાં. ૨૦. ભગવાન જગત્તા છે - અસુરો, રાક્ષસો પણ તેમનાં સંતાન છે, પરંતુ તેઓ સર્વથા ઉદ્ધત અને ઉદંડ થઈ ગયા છે, તેથી તેમને દંડ આપવો પ્ણ જરૂરી છે. સ્નેહભીનાં માતાનપેતા પજ ઉદંડ પુત્રને દંડ આપે છે, ત્યારે તેમના મનમાં દઃખ થાય ે, પરંતુ તેઓ તેને ભય મરતાડલા માટે તેને બહાર પ્રગટ કરતા નથી. તે જ પ્રમાણે ભગવાન પબ્ર જ્યારે અસૂરોને મારે છે, ત્યારે પિતા હોવાપી તેમને પબ્ર દુ:ખ યાવ છે, પરંતુ બીજ અસુરોને ભય બતાવ: માટે તે તેને પ્રગટ કરતા નથી. ભગવાન હતે પૂતનાને મારવાના છે, પરતુ તેની મરણ-ચૌસને પોતાની આંબોથી જોવા ઇચ્ડતા નધી, તેથી આંખો બંપ કરી વીંધી. ર૧. નાન બાબકનો સ્વભાવ હોય છે કે, તે પોતાની માની સામે બહુ તોફાન કરે છે, પરંતુ અજાણી ભક્તિને જોઈને ડરી જાય છે અને આંખો બંપ કરી હે છે. ભગવાને અપરિગિત પૂતનાને જોઈને નેત્ર બંધ કરી દીપ. આ તેમની બાળ-લીલાનું માધ્ય છે.
  • ભવવાન કોય સાથે પાનાના પ્રાણો સહિત સ્તનપાન કરવા લાગ્યા, આનો એવો અર્થ જણાય છે કે, કોષના અધષ્ઠાતા દેવતા સ્ટે ક્રાણયોનુ પાન કવું અને શ્રૈકૃષ્શે દન. અ૦૬] દસમો સ્કન્ધ. 137 સ્વનેનાતિગભીરરંહસા સા્રિર્મહી ધૌશ્વ ચચાલ સગ્રહા | રસા દિશશ્ચ પ્રતિનેદિરે જનાઃ પેતુઃ ક્ષિતૌ વજનિપાતશક્યા | ૧૨ તસ્યાઃ નિશાચરીત્થં વ્યથિતસ્તના વ્યસુ- ર્યાદાય કેશાંશ્રણૌ ભુજાવપિ | ગોષ્ઠે નિજરૂપમાસ્થિતા વજાહતો વૃત્ર ઇવાપતશ્ષપ ||૧૩॥ પ્રસાર્ય પતમાનોડપિ તદેહસ્તિગવ્યૂત્યન્તરઠુમાન્‌ ! ચૂર્ણયામાસ રાજેન્દ્ર મહદાસીત્તદત્કુતમ્‌ || ૧૪॥ ઈપામાત્રોગ્રદષ્ટ્રાસ્યં ગિરિકન્દરતાસિકમ્‌ | શણડશૈલસ્તનં રૌદ્ર પ્રકીર્ણારુણમૂર્ધજમ્‌ । ૧૫।। અન્ધકૂપગભીરાશ્ચં પુલિનારોહભીષણમ્‌ | બદ્ધસેતુભુજોર્વડપ્રિ શૂન્યતોયહદોદરમ્‌ [૧૬॥ સત્તત્રસુઃસ્મ તદ વીક્ષ્ય ગોપા ગોપ્યઃ કલેવરમ્‌ | પૂર્વ તુ તલ્ષિઃસ્વનિતભિન્નહૃત્કર્ણમસ્તકાઃ | ૧૭॥। બાલં ચ તસ્યા ઉરસિ કીડન્તમકુતોભયમ્‌ | ગોપ્યસ્તૂર્ણ સમભ્પેત્ય જગૃહુર્જાતસમ્ભ્રમાઃ | ૧૮॥ તેની ચીસોનો વેગ બહુ ભયંકર હતો. તેના પ્રભાવથી પર્વતો સાથે પૃથ્વી અને ગ્રહોની સાથે અંતરિક્ષ ડગમગી ગયું. સાતે પાતાળ અને દિશાઓ ગાજી ઊઠી. ઘણા લોકો વજપાતની આશંકાથી જમીન ઉપર પડી ગયા |૧૨ ॥ પરીક્ષિત! આ પ્રમાણે નિશાચરી પૂતનાનાં સ્તનોમાં એટલી પીડા થઈ કે તે પોતાને છુપાવી ન શકી. તે તેના અસલી- રાક્ષસીરૂપમાં પ્રગટ થઈ ગઈ. તેના શરીરમાંથી પ્રાણ નીકળી ગયા, મોઢું ફાટી ગયું, વાળ વિખેરાઈ ગયા અને હાથ-પગ પહોળા થઈ ગયા. જેમ ઇન્દ્રના વજથી ધાયલ થઈને વૃત્રાસુર પડ્યો હતો તે પ્રમાણે તે ગોકુલ્રની બહાર આવીને પડી. 1૧૩ ॥ રાજેન્દ્ર! પૂતનાના વિકરાળ શરીરે પડતાં-પડતાં પણ. છ કોસની અંદરનાં વૃક્ષોનો કચ્ચરઘાણ વાળી નાંખ્યો. આ અત્યંત અદ્દભુત ઘટના ‘થઈ. || ૧૪ || પૂતનાનો દેહ બહુ બિહામણો હતો, તેનું મોઢું હળ જેવી ઉગ્ર દાઢોવાળું, નાક પર્વતની ગુફા જેવું અને સ્તન પર્વતની (ગબડી પડેલી) મોટી બે શિલાઓ જેવાં હતાં. તેનાં લાલ-લાલ વાળ ચારેબાજુ વિખેરાઈ રહ્યા હતા. ॥ ૧૫ ॥ આંખો અંધારિયા કૂવા જેવી ઊંડી હતી. બન્ને નિતંબ નદીના કિનારા જેવા ભયંકર હતા, બન્ને બાહુઓ, સાથળો તથા પગ બાંધેલી પાળ જેવા અને પેટ પાણી વિનાના સરોવર જેવું હતું. ॥। ૧૬ 1। પૂતનાના તે શરીરને જોઈને બધા જ ગોવાળો અને ગોપીઓ ડરી ગયાં. તેની ભયંકર બૂમો-ચીસો સાંભળીને તેમનાં ૯દય, કાન અને માથાં તો પહેલેથી જ ફાટી ગયાં હોય - એવાં થઈ ગયાં હતાં. || ૧૭ |! જ્યારે ગોપીઓએ જોયું કે, બાળક શ્રીકૃષ્ણ તેની છાતી પર નિર્ભય થઈને રમી રહ્યા છે,* ત્યારે તે બહુ જ ગભરાઈને ઉતાવળે-ઉતાવળે ત્યાં પહોંચી ગઈ અને શ્રીકૃષ્ણને ઉઠાવી લીધા. ।। ૧૮ ॥’
  • પૂતનાના વક્ષસ્થળ પર ક્રીડા કરતા રહીને જાણે મનમાં ને મનમાં કહી રહ્યા હતા- સ્તનન્ધવસ્થ સ્તન એવ જીવિકા દત્તરતવયા સ સ્વયમાનને મમ | મથા ચ પીતો ખ્રિયતે યઠિ ત્વયા કિં વા મમાગઃ સ્વયમેવ કથ્થતામ્‌ || “હું દષમુખો બાળક છું, સ્તનપાન જ મારું જીવન છે. તે સ્વયં પોતાનું સ્તન મારા મુખમાં આપી દીધું અને મેં સ્તનપાન કર્યું તેનાથી જો તું મરી જતી હોય તો, તું જ કહે તેમાં મારો શો અપરાધ છે?’ બજિરાજાની પુત્રીનું નામ રત્નમાલા હતું. યજ્શાળામાં વામન ભગવાનને જોઈને તેના હદયમાં પુત્રસ્તેહનો ભાવ જાગ્યો. તે મતમાં અભિલામા કરવા લાગી કે, જો મને આવું બાળક થાય અને હું એને સ્તનપાન કરાવું તો મને બહુ આનંદ થશે. વામન ભગવાને પોતાના ભક્ત બલિરાજાની પુત્રીના આ મનોરથનું મનોમન અનુમોદન કર્યું, તે જ દ્વાપરમાં પૂતના થઈ અને શ્રીકૃષ્ણના સ્પર્શથી તેની ઇચ્છા પૂર્ણ થઈ, 138 શ્રીમદભાગવત [અ૦૬ યશોદારોહિણીભ્યાં તાઃસમંબાલસ્ય સર્વતઃ | રક્ષાં વિદધિરે સમ્યગ્ગોપુચ્છભ્રમણાદિભિઃ | ૧૯॥ ગોમૂત્રેણ સ્નાપયિત્વા પુતર્ગોરજસાડર્ભકમ્ચે | રક્ષાં ચક્રશ્ શકૃતા દ્વાદશાત્વેષુ નામભિઃ ॥ ૨૦॥ ગોપ્યઃ સંસ્પૃષ્ટસલિલા અડ્ઞેષુ કરયોઃ પૃથક્‌ | ન્યસ્યાત્મન્યથ બાલસ્ય બીજત્યાસમકુર્વત ॥ ર૧।। અવ્યાદજોફ્ડ્ધ્રિ મષિમાંસ્તવ જાન્વથોરૂ થશ્ોડશ્યુતઃ? કટિતટં જઠરં હયાસ્યઃ | હત્‌ કૈશવસ્ત્વદુર ઈશ ઈનસ્તુ કરં વિષ્યુર્ભજં મુખમુરુક્રમ ઈશ્વર: કમ્‌ ॥ ૨૨ શ્રક્ગ્નતઃ સહંગદો હરિરસ્તુ પશ્ચાત્‌ તવત્પાર્જયોર્ધનુરસી મધુહાડજનશ્ચ ! કોણેષુ શકન ઉરુગાય ઉઉષર્યુપેન્દ્ર- સતાર્ક્યઃ શિત હલધરઃ પુરુષઃ સમન્તાત્‌ | ૨૩॥ ઇાજ્િયાણિ હષીકેશઃ પ્રાણ્ઞાન્‌ નારાયણોડવતુ ! શ્રેતદ્રીપપતિશ્ચિત્ત મનો યોગેશ્વરોડવતુ | ૨૪॥ પરશ્નિગર્ભસ્તુ? તેબુદ્વિમાત્માનં ભગવાન્પરઃ | ક્રીડન્તં પાતુ ગોવિન્દઃ શયાનં પાતુ માધવઃપ ।। ૨૫॥ દ્રજન્તમવ્યાદ્ધૈકુણ્ઠ આસીનં ત્વાં શ્રિયઃપતિઃ । ભુગ્જાનં યજ્ઞભુક્‌ પાતુ સર્વગ્રહભયફરઃ | ર૬॥ ડાકિન્યો યાતુધાન્યશ્ કૃષ્માણ્ડા ઘેડર્ભકગ્રહાઃ | ભૂતપ્રેતપિશાચાશ્ષ યક્ષરક્ષોવિનાયકાઃ || ૨૭! કૌટરા રેવતી જ્યેષ્ઠા પૂતના માતૃકાદયઃ |! ઉન્માદા યે હ્મપસ્મારા દેહપ્રાણેન્દ્રિયુહઃ ॥ ૨૮॥। આ પછી યશોદા અને રોહિણીજીની સાથે ગોપીઓએ. બાળક શ્રીકૃષ્ણની ઉપર ગાયનું પૂછડું ફેરવવું વગેરે ઉપાયોથી બધા પ્રકારે તેમની રક્ષા કરી. ॥ ૧૯ |! તેમણે. પહેલાં બાળક શ્રીકૃષ્ણને ગોમૂત્રથી સ્નાન કરાવ્યું, પછી બધા શરીર પર ગાયની રજ લગાડી અને પછી બારે અંગોમાં ગાયનું ગોબર લગાડી ભગવાનનાં કેશવ વગેરે નામોથી રક્ષા કરી.!|૨૦ ત્યાર પછી ગોપીઓએ આચમન કરીને “અજ’ વગેરે અશિયાર બીજ-મંત્રોથી પોતાના શરીરમાં અલગ-અલગ અંગન્યાસ અને કરન્યાસ કર્યો અને પછી-બાળકનાં અંગોમાં બીજન્યાસ કર્યો. || ૨૧ || તેઓ કહેવા લાગી - “અજન્મા ભગવાન તારા થરણોની રહ્ષા કરો, મણિમાન્‌ ઘૂંટણોની, યશપુરુષ સાથળોની, અચ્યુત ભગવાન કમરની, હયગ્રીવ ભગવાન પેટની, કેશવ હદયની, ઈશ વક્ષસ્થળની, સૂર્ય કંઠની, વિષ્ણુ ભુજાઓની, ઉસ્કમ મુખની અને ઈશ્વર મસ્તકની રક્ષા કરો, ૨૨ ॥ ચક્રધર ભગવાન તારી રક્ષા કરતા આગળ રહે, ગદાધારી શ્રીહરિ પાછળ, ધનુષ્ય અને ખડગ ધારણ કરવાવાળા ભગવાન મધુસુદન અને અજન બન્ને પડખે, શંખધારી ઉરુગાય ચારે ખૂજ્ઞાઓમાં, ઉપેન્દ્ર ભગવાન ઉપર, ગરુડ પૃથ્વી પર અને ભગવાન પરમપુરુષ હળધર તારી બધી બાજુએ રક્ષા કરો. || ૨૩ |! હૃષીકેશ ભગવાન ઇન્દ્રિયોની અને નારાયણ પ્રાણોની રક્ષા કરો. શ્વેતહીપના અધિપતિ ચિત્તની અને યોગેશ્વર મનની રહ્યા કરો. ॥ ૨૪ ॥ પૃશ્નિગર્ભ તારી બુદ્ધિની અને પરમાત્મા ભગવાન તારા અહંકારની રહ્યા કરો.|રમતમાં તારી ગોવિંદ રક્ષા કરો, સૂતી વખતે માધવ રક્ષા કરો. !! રપ || ચાલતી વખતે ભગવાન વૈકુંઠ અને બેસતી વખતે ભગવાન શ્રીપતિ તારી રક્ષા કરો. ભોજનસમથે સમસ્ત ગ્રહોને ભયભીત કરવાવાળા યજ્ઞભોક્તા ભગવાન તારી રક્ષા કરો. || ર૬ || ડાકિની, રાક્ષસી અને કૃષ્માંડ વગેરે બાળઘાતી, ભૂત, પ્રેત, પિશાચ, મક્ષ, સક્ષસ અને વિનાયક, કોટરા, રેવતી, જ્યેષ્ઠા, પૂતના, માતૃકા વગેરે. શરીર, પ્રાણ તથા ઇન્દ્રિયોનો નાશ કરવાવાળા ઉન્માદ (ગાંડપણ) અને અપસ્માર (મૂર્છા) વગેરે રોગો, સ્વપ્નમાં દેખાનારા મોટા ઉત્પાતો વૃદ્ધગ્રહો અને બાલગ્રહો વગેરે ૧. સર્વશઃ ! ૨. ન્રજસા સૂતમ્‌। ૩. જડશેડય્કુતઃ ! ૪. વ્ગર્ભસતતો । પ. કેશવઃ અ૦૬] દસમો સ્કન્ધ, 139 સ્વપ્નદંષ્ટા મહોત્પાતા વૃદ્ધબાલગ્રહાશ્ચ યે ! સર્વે નશ્યત્તુ તે વિષ્ણોર્નામગ્રહણભીરવઃ | ૨૯॥। શરછુક ઉવાચ ઇતિ પ્રણયબદ્ધાભિર્ગોપીભિઃ કૃતરક્ષણમ્‌ | પાયયિત્વા સ્તનં માતા સંન્યવેશયદાત્મજમ્‌ | ૩૦॥ તાવશ્નન્દાદયો ગોપા મથુરાયા વ્રજં ગતાઃ | વિલોક્ય પૂતનાદેહેં બભૂવુરતિવિસ્મિતાઃ || ૩૧॥ નૂનંબતર્ષિઃ સગ્જાતો યોગેશો વા સમાસ સઃ | શ એવ દેષ્ટો હ્યુત્પાતો યદાહાનકદુન્દુભિઃ ।। ૩૨॥ કલેવરં પરશુભિશ્છિત્વા તત્તે વ્રજૌકસઃ | દૂરે ક્ષિપ્ત્વાડવયવશો ન્યદહન્ કાષ્ઠધિષ્ઠિતમ્‌ ॥ ૩૩।॥। દહ્યમાતસ્ય દેહસ્ય ધૂમશ્ચાગુરુસૌરભઃ । ઉત્થિતઃ કૃષ્ણનિર્ભુક્તસપદ્યાહતપાપ્મનઃ ।। ૩૪॥ પૂતના લોકબાલઘની રાક્ષસી રુધિરાશના | જિઘાંસયાપિ હરવે સ્તનં દત્તવાડડપઃ સદ્ગતિમ્‌ | ૩૫॥ કિં પુનઃ શ્રદ્ધા ભક્ત્યા કૃષ્ણાય પરમાત્મને | યચ્છન્‌ પ્રિયતમં કિં નુ રક્તાસ્તન્માતરો યથા || ૩૬॥ પદ્ભ્યાંભકતહૃદિસ્થાભ્યાં વન્દયાભ્યાં લોકવન્દિતૈઃ । અક્ંયસ્યાઃસમાકમ્ય ભગવાનપિબત્‌સ્તનમ્‌ | ૩૭॥ યાતુધાન્યપિ સા સ્વર્ગમવાપ જનનીગતિમ્‌ । ટૃષ્ણભુકતસ્તનક્ષીરાઃ કિમુ ગાવો નુ માતરઃ ।। ૩૮।। બધાં અનિષ્ટો ભગવાન વિષ્ણુનું નામસ્મરણ કરવાથી ભયભીત થઈને નષ્ટ થઈ જાઓ.” ॥ ૨૭-૨૯ || #શ્રોશુકદેવજી કહે છે - પરીક્ષિત! આ પ્રમાણે ગોપીઓએ સ્નેહવશ થઈ બાળક શ્રીકૃષ્ણની રક્ષા કરી. માતા યશોદાએ લાલજીને સ્તનપાન કરાવ્યું અને પછી પારજ્ધામાં સુવાડી દીધા. ! ૩૦ | આ જ વખતે નંદબાવા અને તેમના સાથી ગોપજનો મથુરાથી ગોકુળ પહોંચ. જ્યારે તેમણે પૂતનાનું ભયંકર શરીર જોયું ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. || ૩૧ |! તેઓ કહેવા લાગ્યા - “આ તો ઘણા આશ્ચર્યની વાત છે, ખરેખર વસુદેવના રૂપમાં કોઈ જાષિએ જ જન્મ લીધો છે. અથવા સંભવ છે, વસુદેવજી પૂર્વજન્મમાં કોઈ યોગેશ્વર રહ્યા હોય, કેમકે તેમણે જેવું કહ્યું હતું, તેવો જ ઉત્પાત અહીં જોવામાં આવી રહ્યો છે.’ 1૩૨ ॥ ત્યાં સુધી વ્રજવાસીઓએ પૂતનાના શરીરને કુહાડાઓથી કાપીને તેના ટુકડા કરીને ગોકુલથી દૂર લઈ જઈને ચિતા ઉપર મૂકી બાળી નાખ્યું. 1 ૩૩ ।। જ્યાં સુધી તેનું શરીર બળતું રહ્યું ત્યાં સુધી તેમાંથી અગરુૂના જેવો સુગંધી ધુમાડો નીકળતો હતો. કેમ ન નીકળે? ભગવાને એનું સ્તનપાન કર્યું હતું, જેથી તેનાં બધા પાપો તુરંત નષ્ટ થઈ ગયાં હતાં. |! ૩૪ । પૂતના એક રાક્ષસી હતી. લોકોનાં બાળકોને મારી નાખવા અને તેમનું લોહી પી જવું, એ જ તેનું કામ હતું. ભગવાનને પણ મારી નાખવાના ઇરાદાથી જ તેણે સ્તનપાન કરાવ્યું હતું. તેમ છતાં તેને. તે પરમ ગતિ પ્રાપ્ત થઈ જે સત્પુરુપોને મળે છે. (આ ભગવાનની કેવી કરુશ્ઞા છે!) || ૩૫ | આવી સ્થિતિમાં જે અનુરાગપૂર્વક પોતાની પ્રિયમાં પ્રિય વસ્તુ અને તેમને પ્રિય લાગનારી વસ્તુ સમર્પિત કરે છે તેમને સદગતિ મળે તે વિશે તો કહેવું જ શું? | ૩૬ || ભગવાનનાં ચરણકમળની વંદના સર્વના વંદનીય બ્રહ્માજી અને શંકર વગેરે દેવતાઓ પણ કરે છે. તેઓ ભક્તોના હૃદયનું ધન છે. તે જ ચરણોથી ભગવાને પૂતનાનું શરીર દબાવીને તેનું સ્તનપાન કર્યું હતું. 1૩૭ | માન્યું કે એ રાક્ષસી હતી, પરંતુ તેને ઉત્તમમાં ઉત્તમ ગતિ - જે માતાને મળવી જોઈએ - પ્રાપ્ત થઈ. પછી જેમના સ્તનનું દ્ધ ભગવાને બહુ પ્રેમથી પીધું તે ગાયો અને માતાઓની* તો વાત જ શી કરવી? | ૩૮ ॥ ૧, નિર્દહુઃ। « આ પ્રસંગને વાંચીને ભાવુક ભક્ત ભગવાનને કહે છે - “ભગવન્‌! એવું લાગે છે કે આપના કરતાં આપના નામમાં શક્તિ હમારે છે, કેમકે, આપ ત્રિલોકની રક્ષા કરો છો અને નામ આપની રશા કરી રહ્યું છે.

જ્યારે બ્રહ્માજ ગોપબાળકોને અને વાછરવાંઓને હરી ગયા ત્યારે ભગવાન પોતે જ વાછરડાં અને ગોપબાળકો બની ગયા.

તે સમયે પોતાનાં વિભિન્ન રૂપોથી તેમણે પોતાના સાથી અનેક ગોપબાળકો અને વાછડાઓની માતાઓનું સ્તનપાન કર્યું. તેથી અર્હી બહુવચનનો પ્રયોગ કરવામાં આવ્યો છે. 140 શ્રીમદભાગવત [મ૦૭ પયાંસિ યાસામપિબત્‌પુત્રસ્નેહસ્નુતાન્યલમ્‌ | ભગવાન્‌ દેવકીપુત્રઃ કૈવલ્યાદ્યખિલપ્રદઃ | ૩૯॥ તાસામવિરતં કૃષ્ણે કુર્વતીનાં સુતેક્ષણમ્‌ । નપુનઃ કલ્પતે રાજન્‌ સંસારોડજ્ઞાનસમ્ભવઃ ॥ ૪૦॥॥। કટધૂમસ્ય સૌરભ્યમવદ્રાય વ્રજૌકસઃ । કિમિદં કુત એવેતિ વદન્તો વ્રજમાયયુઃ || ૪૧॥ તે તત્ર વર્ણિત ગોપૈઃ પૂતનાગમનાદિકપ્‌ । શ્ષુત્વાતત્િધનં સ્વસ્તિ શિશોશ્ચાસન સુવિસ્મિતાંઃ । ૪૨॥। નન્દ: સ્વપુન્ષમાદાય પ્રેત્યાગતમુદારધીઃ । પૂર્ઘ્યપાપ્રાય પરમાં મુદં લેભે કુરૂતહ |! ૪૩॥ ય એતત્‌ પૂતનામોથં કૃષ્ણસ્યાર્ભકમહુતમ્‌ | શૃણુયાગ્કતયા મત્યોગોવિન્દે લભતે રતિમ્‌ ।૪૪॥ પરીક્ષિત! દેવકીનંદન ભગવાન મોક્ષ આદિ સર્વ પરમાર્થને આપવાવાળા છે, તેમણે વ્રજની ગોપીઓ અને ગાયોનું તે દૂષ, જે ભગવાન પ્રત્યે પુત્ર-ભાવ હોવાથી વાત્સલ્ય-સ્નેહની અષિક્તાને લીધે સ્વયં સવતું રહેતું હતું, પેટ ભરીને પીધું છે. ૩૯ ॥ રાજન્‌! તે ગાયો અને ગોપીઓ જે [નેત્ય- નિરંતર ભગવાન શ્રીકૃષ્ણને પોતાના પુત્રના રૂપમાં જ જોતી હોય, પછી તે જન્મ-મૃત્યુરૃપ સંસારના ચકરાવામાં પડી જ શકતી નથી, કારણ કે આ સંસાર તો અજ્ઞાનને કારણે જ છે.॥૪૦॥ નંદબાવાની સાથે આવેલા વ્રજવાસીઓના નાકમાં જ્યારે-ચિતાના- ધુમાડાની સુગન્ધ ગઈ, ત્યારે ‘આ શેની સુગન્ધ છે, ક્યાંથી આવી સરસ સુગન્ધ આવી રહી છે? એમ કહેતા તેઓ વ્રજમાં પહોંચ્યા. || ૪૧ ॥| ત્યાં ગોજનોએ તેમને પૂતના આવી ત્યારથી, તે પરી ગઈ ત્યાં સુધીની સઘળી વાત કહી. તેઓ પૂતનાનું મૃત્યુ અને શ્રીકૃષ્દનું કુશળતાપૂર્વક બચી જવું વગેરે વાત સાંભળીને ખૂબ વિસ્મિત થઈ ગયા. | ૪ર પરીક્ષિત | ઉદારશિરોમણિ નંદબાવાએ મૃત્ધુના મુખમાંથી બચી ગયેલા પોતાના લાલને ઉઠાવીને વારંવાર તેનું. મસ્તક સુંધીને આનંદ પ્રાપ્ત કર્યો. ॥ ૪૩ | આ ‘પૂતના- મો્‌ક્ષ’ ભગવાન શ્રીકૃષ્ણની અદ્ભુત બાળલીલા છે. જે મનુષ્ય શ્રદ્ધ સાથે આનું શ્રવણ કરે છે તેને ભગવાન શ્રીકૃષ્વ્ર પ્રત્યે પ્રેમ પ્રાપ્ત થાવ છે. || ૪૪ ॥ ડ્સ્કઝિનન ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમર્હંસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે પૂર્વા્ધે* ષષ્ઠોડધ્યાયઃ ॥ ૬ || દસમાં સ્કંધના પૂર્વાર્ધ અંતર્ગત છઠ્ઠો અધ્યાય સમાપ્ત.