- છપ્પનમો અધ્યાય સ્યમન્તકમલિની કથા, જામ્બવતી અને સત્યભામા સાથે શ્રીકૃષ્ણના વિવાહ કંઇક ઉર સત્રાજિતઃ સ્વતનયાં કૃષ્ણાય કૃતકિલ્બિષઃ | સ્થમન્તકેન મણિના સ્વયમુદમ્ય દત્તવાન્ || ૧॥ દે સત્રાજિતઃ કિમકરોદ્બ્રહ્મન્કૃષ્ણસ્ય કિલ્બિષમ્ ! સ્યમન્તકઃ કુતસ્તસ્ય કસ્માદ્ દત્તા સુતા હરેઃ ॥ ૨।। શુક ઉવાચ આસીત્સત્રાજિતઃ સૂયો ભક્તસ્ય પરમઃસખા | પ્રીતસ્તસ્મૈ મણિંપ્રાદાત્ સૂર્યસ્તુષ્ટઃસ્યમન્તકમ્ ॥ ૩॥ શ તં બિભ્રન્ મણિં કણ્ઠે ભ્રાજમાનો યથા રવિઃ | પ્રવિષ્ટો દ્વારકાં રાજંસ્તેજસા નોપલક્ષિતઃ 1૪॥ તં વિલોક્ય જના દૂરાત્તેજસા મુષ્ટટંષ્ટયઃ | દીવ્યતેડક્ષર્ભગવતે શશંસુઃ સૂર્યશક્રિતાઃ | ૫॥ નારાયણ તમસ્તેડસ્તુ શહચકગદાધર | દામોદરારવિન્દાક્ષ ગોવિન્દ યદુનન્દન ॥ ૬॥ એષ આયાતિ સવિતા ત્વાં દિદેક્ષુર્જગત્પતે । મુષ્ણન્ ગભસ્તિચક્રેણ નૃણાં ચક્ષૂંષિ તિગ્મગુઃ ॥ ૭।। નન્્વન્વિચ્છન્તિ તે માર્ગ ત્રિલોક્યાં વિબુધર્ષભાઃ | જ્ઞાત્વાડથ ગૂહં યદુષુ દ્રષટું ત્વાં યાત્યજઃ પ્રભો ॥ ૮॥ શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! સત્રાજિતે શ્રીકૃષ્ણ, પર ખોટું કલંક લગાડ્યું હતું, પછી તે અપરાધના નિવારણ માટે તેજે પોતે સ્યમન્તકમણિ સહિત પોતાની કન્યા સત્યભામા ભગવાન શ્રીકૃષ્ટને આપી દીધી. ।।૧ ॥ શજા પરીક્ષિત પૂછ્યું - ભગવન્! સત્રાજિતે ભગવાન શ્રીકૃષ્ણનો શો અપરાધ કર્યો હતો? તેને સ્યમન્તકમણિ ક્યાંથી મળ્યો? અને તેણે પોતાની કન્યા તેમને કેમ આપી?॥ર | શ્રીશુકદેવજીએ કહ્યું - પરીક્ષિત! સત્રાજિત ભગવાન સૂર્યનો મહાન ભક્ત હતો. તેથી સૂર્યદેવ સત્રાજિતના પરમમિત્ર બની ગયા હતા. સૂર્યભગવાને જ પ્રસન્ન થઈને બહુ પ્રેમથી તેને સ્યમન્તકમણિ આપ્યો હતો. 1૩ || ભત્રાજિતે તે મલિને ગળામાં પહેરતાં તે સૂર્યના જેવો ચમકવા લાગ્યો. પરીક્ષિત! જ્યારે સત્રાજિત દ્વારકામાં આવ્યો, ત્યારે અત્યંત તેજસ્વિતાને લીધે લોકો તેને ઓળખી ન શક્યા. 1૪ | દૂરથી જ તેને જોઈને લોકોની આંખો તેના તેજથી અંજાઈ ગઈ. લોકો સમજ્યા કે કદાચ સ્વર્ય સુર્યભગવાન આવી રહ્યા છે. તે લોકોએ ભગવાન પાસે આવીને તેમને આ વાતની જાણ કરી.પતે સમયે ભગવાન શ્રીકૃષ્ણ ચોસર રમી રહ્યા હતા. ॥ ૫ || લોકોએ કહ્યું - “શંખ-ચક્-ગદાધારી નારાયણ કમલનયન દામોદર! થાદવશ્રેષ્ઠ ગોવિંદ! આપને નમસ્કાર છે. || ૬ || જગદીશ્રર| જુઓ, (પોતાના પ્રકાશમાન કિરણોથી લોકોની આંખોને આંજી દેતા પ્રચંડરશ્મિ ભગવાન સૂર્ય આપનાં દર્શન કરવા આવી રહ્યા છે. ૭ || પ્રભુ! બધા શ્રેષ્ઠ દેવતાઓ ત્રિલોકમાં આપને પ્રાપ્ત કરવાનો માર્ગ શોધે છે, પરંતુ તે આપને પ્રાપ્ત કરી શકતા નથી. આજે આપને યદુવંશમાં છુપાયેલા જાણીને સ્વયં સૂર્યનારાયણ આપનાં દર્શન કરવા આવી રહ્યા છે.’ ૮ | અપ] દસમો સ્કન્ધ 409 શીંકુક ઉવાચ નિશમ્ય બાલવચનં પ્રહસ્યામ્બુજલોચનઃ । પ્રાહનાસૌ રવિર્દેવઃ સત્રાજિન્મણિના જવલન્ || ૯॥ સત્રાજિત્ સ્વગૃહં શ્રીમત્ કૃતકૌતુકમડ્લમ્ 1 પ્રવિશ્ય દેવસદને મણિં વિષ્રે્યવેશયત્ | ૧૦॥॥ દિને દિને સ્વર્ણભારાનષ્ટી સ સજતિ પ્રભો | _ દુર્ભિક્ષમાર્યરિષ્ટાનિ સર્પાધિવ્યાધયોડશુભાઃ |! નસત્તિમાયિનસ્તત્ર યત્રાસ્તેડભ્યર્ચિતો મણિઃ । ૧૧ સયાચિતો મણિં કવાપિ યદુરાજાય શૌરિણા । નૈવાર્થકામુકઃ પ્રાદાદ્ યાચ્ઞાભક્નમતર્કયન્ || ૧૨॥। તમેકદા મણિં કણે પ્રતિમુચ્ય મહાપ્રભમ્ | પ્રસેનો હયમારુહ્ય મૃગયાં વ્યચરદ્ વને ॥૧૩॥। પ્રસેનં સહયં હત્વા મણિમાચ્છિદ્ય કેસરી ! ગિરિંવિશગ્જામ્બવતા નિહતો મણિમિચ્છતા || ૧૪॥ સોડપિ ચક્રે કુમારસ્ય મણિ ક્રીડનર્ક બિલે । અપશ્યન્ ભ્રાતરં ભ્રાતા સત્રાજિત્ પર્યતપ્યત || ૧૫॥ પ્રાયઃ કૃષ્ણેન તિહતો મણિગ્રીવો વનં ગતઃ | ભ્રાતા મમેતિ તચ્છુત્વા કર્ણે કર્ણેડજપગ્જનાઃ ॥ ૧૬।। ભગવાંસ્તદુપશ્રુત્ય દુર્યશો લિપ્મમાત્મનિ | માર્ષું પ્રસેનપદવીમન્વપદત નાગરેઃ || ૧૭! શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! અજાણ્યા લોકોની આ વાત સાંભળીને કમલનયન ભગવાન શ્રીકૃષ્ણ હસવા લાગ્યા. તેમણે કહ્યું - “અરે, આ સૂર્યદેવ નથી. આ તો સત્રાજિત છે, જે મણિને લીધે આટલો પ્રકાશિત થઈ રહ્યો છે.॥૯ || ત્યારબાદ સત્રાજિત પોતાના સમૃદ્ધ ઘરમાં આવી ગયો. ઘરમાં તેના શુભાગમનના નિમિત્તે મંગલ ઉત્સવ મનાવાઈ રહ્યો હતો. તેણે બ્રાહ્મણો દ્વારા સ્થમન્તકમશિને એક દેવમંદિરમાં સ્થાપિત કરાવી દીધો. 1 ૧૦ ॥ પરીક્ષિત! તે મણિ દરરોજ આઠ ભાર* શોનું આપતો હતો. અને જ્યાં પૂજાઈને રહેતો હતો ત્યાં દુકાળ, મરકી, અમંગળો, સર્પો, માનસિક પીડા, શારીરિક પીડા, અશુભો કે માયાવીઓ રહી શકતા ન હતા. |।૧૧ ॥| એકવાર ભગવાન શ્રીકૃષ્ણે પ્રસંગવશ કહ્યું — ‘સત્રાજિત! તમે તમારો મભ્રિ રાજા ઉગ્રસેનને આપી દો.’ પરંતુ તે એટલો અર્થલોલુપ-લોભી હતો કે ભગવાનની આશઞનું ઉલ્લંઘન થશે, એનો વિચાર ન કરીને તેનો અસ્વીકાર કરી દીધો. ॥૧૨ ॥ એક દિવસ સત્રાજિતનો ભાઈ પ્રસેન તે પરમ પ્રકાશમાન મજિને પોતાના ગળામાં પહેરીને ઘોડા પર બેસી શિકાર કરવા વનમાં ચાલ્યો ગયો. ॥ ૧૩ ॥ ત્માં એક સિંહે ઘોડાર્સાહિત પ્રસેનને મારી નાખ્યો અને તે મણિને છીનવી લીધો. તે સિંહ હજી પર્વતની ગુફામાં પ્રવેશ કરી રહ્યો હતો, કે મશિને માટે કાક્ષરાજ જામ્બવાને તે સિંહને મારી નાખ્યો. 1૧૪ || તેમણે તે મણિ પોતાની ગુફામાં લઈ જઈને છોકરાઓને રમવા માટે આપી દીધો.]પોતાનો ભાઈ. પ્રસેન ઘેર પાછો ન આવતાં સત્રાજિતને બહુ દુઃખ થયું. 1૧૫ |॥તે કહેવા લાગ્યો, સંભવ છે કે “શ્રીકૃષ્ણે જ મારા ભાઈને મારી નાખ્યો હોય, કેમકે, તે મણિ પહેરીને વનમાં ગયો હતો.’ સત્રાજિતની આ વાત સાંભળીને લોકો પરસ્પર આવી વાતો કરવા લાગ્યા. ૧૬ ॥ જ્યારે ભગવાન શ્રીકૃષ્ણે સાંભળ્યું કે, આ કલંક મારા ઉપર જ લગાડવામાં આવ્યું છે ત્યારે તેઓ તે ક્લંકને ધોઈ નાંખવાના બહાને નગરના થોડા સભ્ય પુરુષોને સાથે
- ભારનું માપ આ પ્રમાણે છે - શતુર્ભિત્રડિભિર્ગુઝં ગુઝ્ાન્પગ્ય પશ પબ્રાન્! અષ્ી ધરણમષ્ટ ચ કર્ષ તાંશ્રતુરઃ પલમ્! ધં પલરાત પ્રાહૂર્ભાર સ્મા્િશતિસ્તુલાઃ ॥ ચાર ત્રીતિ (ઠાંબર) બરાબર એક ગુંજા (ચલ્રોટી), પાંચ ગુંજાનો એક પન્ન, આઠ પનો એક ધરજ્ર, આઠ ધરણનો એક કર્ષ, ચાર કર્ષનો એક પલ, સો પલની એક તુલા અને વીસ તુલાનો એક ભાર. 410 શ્રીમદભાગવત [અ૦૫૬ હતં પ્રસેનમશ્ચં ચ વીક્ષ્ય કેસરિણા વને । તં ચાદ્રિપૃષ્ઠે નિહતમૃક્ષેણ દદંશુર્જનાઃ || ૧૮॥ ત્રક્ષરાજબિલં ભીમમન્ધેન તમસાડડવૃતમ્ | એકો વિવેશ ભગવાનવસ્થાપ્ય બહિઃ પ્રજાઃ | ૧૯॥ તત્ર દેષ્ટવા મણિશ્રેર્ષ્ઠ બાલક્રીડનકં કૃતમ્ । હર્તું કૃતમતિસ્તરિમિન્નવતસ્થેડર્ભકાન્તિકે | ૨૦॥ તમપૂર્વ નરં દેષ્ટ્વા ધાત્રી ચુક્રોશ ભીતવત્ ! તચ્છુત્વાડભ્યદ્રવત્કુદ્ધો જામ્બવાન્બલિનાં વરઃ ।। ૨૧! સૈ ભભગવતા તેન યુયુધે સ્વામિનાડડત્મનઃ । પુરુષં પ્રાકૃતં મત્વા કુપિતો નાતુભાવવિત્ । ૨૨॥ દ્ન્દ્રયુદ્ધ સુતુમુલમુભયોર્વિજિગીષતોઃ । આયુધાશ્મકુમેદોર્ભિઃ કવ્યાર્થે શ્યેનયોરિવ । ૨૩॥ આસૌત્તદષ્ટાવિંશહમિતરેતરમુષ્ટિભિઃ ।! વજનિષ્પેષપરુષૈરવિશ્રમમહર્નિશમ્ ॥ર૪॥ કૃષ્ણમુષ્ટિવિનિષ્પાતનિખ્િષ્ટાક્નોરુબન્ધનઃ ! ક્ષીણસત્ત્વઃ સ્વિક્નગાત્રસ્તમાહાતીવ વિસ્મિતઃ || ૨૫॥ જાનેત્વાં સર્વભૂતાનાં પ્રાણ ઓજઃ સહો બલમ્ ! વિષ્કું પુરાણપુરુષં પ્રભવિષ્ણુમધીશ્વરમ્ । ૨૬।! ત્વંહિવિશ્વસૃજાં સષ્ટા સૃજ્યાનામપિ યચ્ચ સત્ ! કાલઃકલયતામીશઃ પર આત્મા તથાડડત્મનામ્ | ૨૭।। યસ્થેષદુત્કલિતરોષકટાક્ષમોક્ષૈ- ર્વર્માદિશત્ક્ુભિતનકતિમિઝ્રિલોડબ્ધિઃ સેતુઃ કૃતઃ સ્વયશ ઉજ્જ્વલિતા ચ લક્ઠા રક્ષઃશિરાંસિ ભુવિ પેતુરિષુક્ષતાનિ ॥ ર ૮॥ લઈને પ્રસેનને શોધવા માટે વનમાં ગયા. || ૧૭ || ત્યાં શોધતા-શોધતા લોકોએ જોયું કે, ઘોર જંગલમાં સિંહે પ્રસેનને અને તેના ઘોડાને મારી નાખ્યા છે7જ્યારે તે લોકો, સિંહનાં પગચિહનો જોતાં-જોતાં આગળ વધ્યા, ત્યારે તે લોકોએ એ પણ જોયું કે પર્વત પર એક રીંછે સિંહને પણ મારી નાંખ્યો છે.॥૧૮॥ ભગવાન શ્રીકૃષ્ણે બધા લોકોને બહાર બેસાડ્યા અને એક્લા જ ઘોર અંધકારથી ભરેલી ગ્રક્ષરાજની ભયંકર ગુહામાં પ્રવેશ કર્યો. ॥ ૧૯ ।(ભગવાને ત્યાં જઈને જોયું કે, શ્રેષ્ઠ મણિ સ્થમન્તકને બાળકોનું રમકહું બનાવી દીધો છે]તેઓ તે મણિને હરીલેવાના ઇરાદે તેબાળકો પાસે જઈને ઊભા રહ્યા. ॥ ૨૦ | તે ગુફામાં એક અપરિચિત મનુષ્યને જોઈને બાળકોની ધાય ભયભીત થઈને બૂમો પાડવા લાગી, તેની બૂમો સાંભળીને પરમ બળવાન ત્રક્ષરાજ જામ્બવાન કોધિત થઈને ત્યાં દોડી આવ્યા. | ૨૧ |! પરીક્ષિત! જામ્બવાન તે સમે કોપાયમાન થઈ રહ્યા હતા. તેમને ભગવાનના મહિમા અને પ્રભાવની જાણ ન હતી. તેમશે ભગવાનને એક સાધારણ મનુષ્ય સમજ્યા અને તેઓ પોતાના સ્વામી ભગવાન શ્રીકૃષ્ણ સાથે યુદ્ધ કરવા લાગ્યા. || ૨૨ ।(ે રીતે માંસ માટે બે બાજ-પક્ષી આપસમાં લડે, તે જ પ્રમાણે વિજયની અભિલાષા ધરાવતા શ્રીકૃષ્ણ અને જામ્બવાન એક-બીજા સાથે ભયંકર યુદ્ધ કરવા લાગ્યાસહેલાં તો તેમણે અસ્ત-શસ્ત્રોનો પ્રહાર કર્યો, પછી શિલાઓનો, ત્યાર પછી તેઓ વૃક્ષો ઉપાડીને એક-બીજા પર ફેંકવા લાગ્યા, છેવટે તેમની વચ્ચે બાહુ-યુદ્ધ થયું. ।। ૨૩ | પરીક્ષિત| વજપ્રહાર જેવા કઠોર મુક્કાઓથી બન્ને જણ પરસ્પર અઠ્ઠાવીશ દિવસ સુધી વિશ્રામ કર્યા વિના રાત-દિવસ લડતા રહ્યા. || ૨૪ || [છેવટે ભગવાન શ્રીકૃષ્ણના મુક્કાઓથી જામ્બવાનના શરીરના સાંધા ઢીલા થઈ ગયા. તેમનો ઉત્સાહ ભાંગી પડ્યો. શરીર પરસેવાથી લથપથ થઈ ગયું. ત્યારે તેમણે અત્યંત આશ્ચર્ય- ચકિત થઈને ભગવાન શ્રીકૃષ્ણને કહ્યું - ॥ ર૫ ॥ “પ્રભુ! હું. ઓળખી ગયો. આપ જ સમસ્ત પ્રાણીઓના સ્વામી, રક્ષક, પુરાજ્પુરુષ ભગવાન વિષ્ણુ છો! આપ જ બધાના પ્રાણ, ઇન્દ્રિથબળ, મનોબળ અને શરીરબળ છો. || ર૬ | આપ વિશ્વના રચયિતા બ્રહ્મા વગેરેને પણ ઉત્પન્ન કરનાર છો. ઉત્પન્ન પદાર્થોમાં પણ સત્તારૂપે આપ જ બિરાજમાન છો. કાળનાજેટલા પણ અવયવો છે, તેના નિયામક,પરમ કાળ આપ જ છો. અને શરીરભેદથી ભિન્ન-ભિન્ન પ્રતીત થતા અંતરાત્માઓના પરમ આત્મા પણ આપ જ છો. | ૨૭ ॥ /ત્રભુ! મને યાદ છે, આપે આપનાં નેત્રોમાં સ્હેજ, ક્રોધનો ભાવ પ્રગટ કરી વક્ર દષ્ટિથી સમુદ્ર તરફ જોયું હતું ત્યારે સમુદ્રની અંદર રહેવાવાળા મોટા-મોટા મગરમચ્છો અને માછલાં વગેરે જળચર પ્રાણીઓ ખળભળી ઊઠયાં હતાં અને સમુદ્રએ આપને માર્ગ આપી દીધો હતો. ત્યારે આપે તેના પર સેતુ બાંધીને સુંદર અ૦પદ] દસમો સ્કન્ધ 411 ઈતિ વિજ્ઞાતવિજ્ઞાનમૃક્ષરાજાનમચ્યુતઃ | વ્યાજહાર મહારાજ ભગવાન્ દેવકીસુતઃ ॥ ૨૯॥। અભિમૃશ્યારવિન્દાક્ષઃ પાણિના શકરેણ તમ્ | કૃપયા પરયા ભક્તં પ્રેમગમ્ભીરયા ગિરા | ૩૦॥। મણિહેતોરિહ પ્રાત્સા વયમૃક્ષપતે બિલમ્ ! મિથ્યાભિશાપંપ્રમૃજન્ઞાત્મનો મણિનાડમુના | ૩૧॥ ઇત્યુક્તઃ સ્વાં દુહિતરં કન્યાં જામ્બવતી મુદા । અહેણાર્થ સ મણિના કૃષ્ણાયોપજહાર હ |! ૩૨॥। અદંષ્ટ્વા નિર્ગમં શૌરેઃપ્રવિષ્ટસ્ય બિલં જનાઃ | પ્રતીક્્ય દ્રાદશાહાનિ દુખિતાઃ સ્વપુરં યયુઃ । ૩૩॥। નિશમ્ય દેવકી દેવી રુક્મિણ્યાનકદુન્દુભિઃ । સુહૃદ જ્ઞાતયોડશોચન્ બિલાત કૃષ્ણમનિર્ગતમ્ ।। ૩૪।। સત્રાજિતં શપન્તસ્તે દુઃખિતા દ્વારકૌકસઃ । ઉપતસ્થુર્મહામાયાં દુર્ગા કૃષ્ણોપલબ્ધયે ॥ ૩૫।। તેષાં તુ દેવ્યુપસ્થાનાત્પ્રત્યાદિષ્ટાશિષા સ ચ ! પ્રાદુર્બભૂવ સિદ્ધાર્થ: સદારો હર્ષયન્ હરિઃ | ૩૬॥ ઉપલભ્ય હૃષીકેશં મૃત પુનારિવાગતમ્ | સહ પત્ન્યા મજરિગ્રીવં સર્વે જાતમહોત્સવાઃ || ૩૭॥ સત્રાજિતં સમાહ્ય સભાયાં રાજસજ્ઞિધો । પ્રિ ચાખ્યાય ભગવાન્ મણિંતસ્મૈન્યવેદયત્ | ૩૮॥ સચાતિવ્રીડિતો રત્નં ગૃહીત્વાડવાફ્મુખસ્તતઃ । અનુતપ્યમાનો’ ભવનમગમત્સ્વેન પાપ્મના || ૩૯॥ યશની સ્થાપના કરી તથા લંકાનો વિધ્વંસ કર્યો. આપના બાણોથી કપાઈ-કપાઈને રાક્ષસોનાં માથાં પૃથ્વી પર રખડતાં હતાં. (અવશ્ય, આપ મારા તે જ “શ્રીરામજી’ શ્રીકૃષ્ણના રૂપમાં આવ્યા છો.) | ૨૮ || પરીક્ષિત! જ્યારે શ્રક્ષરાજ જામ્બવાને ભગવાનને ઓળખી લીધા, ત્યારે કમલનયન શ્રીકૃષ્તે પોતાના પરમ કલ્યાણકારી શ્રીહસ્તનો તેમના શરીર પર સ્પર્શ કરીને પછી અહેતુ કૃપાથી ગંભીર વાણીમાં કહ્યું- ॥ ૨૯-૩૦ | ‘જક્ષરાજ| હું મણિ માટે જ તમારી ગુફામાં આવ્યો છું, આ મણિ દ્વારા હું મારા ઉપર લાગેલા ખોટા ક્લંકને મિટાવવા ઇચ્છું છું.’ || ૩૧ || ભગવાને આમ કહ્યું ત્યારે જામ્બવાનેં ખૂબ જ આનંદથી તેમની પૂજા કરવા માટે પોતાની કન્યા જામ્બવતીને મણિ સાથે તેમના ચરણોમાં સમર્પિત કરી દીધી. | ૩૨ ॥ ભગવાન શ્રીકૃષ્ટ જે લોકોને ગુફા બહાર છોડીને ગ્યા હતા, તેમણે બાર દિવસ સુધી તેમની પ્રતીક્ષા કરી. પરંતુ જ્યારે તેમણે જોયું કે હજી સુધી તેઓ ગુફામાંથી પાછા ન આવ્યા, ત્યારે તેઓ અત્યંત દુઃખી થઈને દ્વારકા પાછા આવ્યા. 1૩૩ || ત્યાં હવે મા દેવકી, રુક્મિણી, વસુદેવજી તથા અન્ય સંબંધીઓ અને જ્ઞાતિજનોને ખબર પડી કે શ્રીકૃષ્ણ ગુફામાંથી નીકળ્યા નથી, ત્યારે તેમને બહુ દુઃખ થયું. ॥ ૩૪ || બધા દ્વારકાવાસીઓ શોકમગ્ન થઈને સત્રાજિતને અપશબ્દો કહેવા લાગ્યા અને ભગવાન શ્રીકૃષ્ટતી પ્રાપ્તિ માટે મહામાયા દુર્ગાદેવીના શરણે ગયા, તેમની ઉપાસના કરવા લાગ્યા. || ૩૫ ।। તેમની ઉપાસનાથી દુર્ગાદેવી પ્રસન્ન થયાં અને તેમને આશીર્વાદ આપ્યા. તે’ જ સમયે તેમની વચ્ચે મણિ અને પોતાની તવી પત્ની જામ્બવતી સાથે પોતાનો મનોરથ સફળ કરીને શ્રીકૃષ્ણ બધાને પ્રસન્ન કરતા ત્યાં પ્રગટ થઈ ગયા, || ૩૬ ॥। બધા દ્વારકાવાસીઓ ભગવાનને પત્ની સાથે અતે ગળામાં મણિ ધારણ કરેલા જોઈને પરમાનંદમાં મગ્ન થઈ ગયા, જાણે કોઈ મૃત્યુ પામ્યા પછી સજીવન થયું હોય. ૩૭ || ત્યાર પછી સત્રાજિતને રાજસભામાં મહારાજ ઉગ્રસેન પાસે બોલાવ્યો અને જે રીતે મણિ પ્રાપ્ત થયો, તે બધું કહીને તે મણિ સત્રાજિતને આપી દીધો. | ૩૮ | સત્રાજિત ખૂબ જ લજ્જિત થઈ ગયો. મણિ લઈને તે નીચે મોઢે પોતાની ભૂલનો પશ્ચાત્તાપ કરતો ધેર ગયો. || ૩૯ || ૧ સન્તપ્યમાનો | 412 શ્રીમદભાગવત, [અ૦૫૭ સોડનુધ્યાયંસ્તદેવાથં બલવહિગ્રહાકુલઃ | કથ મૃજામ્યાત્મરજઃપ્રસીદેદ્પ વાડચ્યુતઃ કથમ્ ॥ ૪૦॥॥ કિંકૃત્વા સાધુ માં સ્યાન્ન શપેદ્વા જનો યથા | અદોર્થદર્શનં ક્ષુદ્ર મૂઢં દ્રવિણલોલુપમ્ 1૪૧1 દાસ્થે દુહિતરં તસ્મૈ સ્ત્રીરત્નં રત્નમમેવ ચ । ઉપાયોડ્યં સમીચીનસ્તસ્ય શાત્તિર્ન ચાન્યથા || ૪૨॥। એવંવ્યવસિતોબુદ્વયા સત્રાજિત્ સ્વસુતાં શુભામ્ | મણિં ચ સ્વયમુધમ્ય કૃષ્ણાયોપજહાર હ* 1૪૩॥ તાં સત્યભામાં ભગવાનુપયેમે યથાવિધિ | બહુભિર્યાચિતાં શીલરૂપૌદાર્યગુણાન્વિતામ્ ॥ ૪૪॥ ભગવાનાહ ન મણિં પ્રતીચ્છામો વયં નૃપ” । તવાસ્તાં* દેવભક્તસ્ય વયં ચ ફલભાગિનઃ । ૪૫।। તેના મનરૂપી આંખોની સામે નિરંતર પોતાનો અપરાધે નાચવા લાગ્યો.બળવાન સાથે વિરોધ કરવાને લીધે તે ભયભીત પણ થઈ ગયો હતો. હવે તે એ વિચારવા લાગ્યો કે, ‘હું મારા અપરાધનું પ્રાયશ્ચિત્ત કંઈ રીતે કરું? ભગવાન શ્રીકૃષ્ણ મારા પર કઈ રીતે પ્રસન્ન થાય. !! ૪૦ !! હું એવું કયું કામ કરું, જેનાથી મારું કલ્યાણ થાય અને લોકો મને મહેણાં ન મારે. ખરેખર હું. અલ્યબુદ્ધિવાળો શૂદ્રછું.થનના લોભથી હું અત્યંત મૂર્ખ જેવું કાર્ય કરી બેઠો. ॥ ૪૧ ।ધૃહવે હું સ્રીઓમાં રત્ન જેવી મારી પુત્રી સત્યભામા અને તે સ્યમન્તક મણિ—બત્ને શ્રીકૃષ્ણને આપી દઉ. આ ઉપાય બહુ સુંદર છે. આનાથી મારા અપરાધનું નિવારબ્રથઈજશે. આ સિવાયબીજો કોઈઉપાય નથી.’ | ૪૨ ॥ સત્રાજિતે પોતાની વિવેકબુદ્ધિથી આવો નિશ્ચય કરીને આ કાર્ય માટે પોતે જ પ્રયત્ન કરી પોતાની કન્યા સત્યભામા અને સ્મન્તકમશ્રિ બન્ને ભગવાન શ્રીકૃષ્ણને અર્પણ કરી દીધાં. ॥ ૪૩ !! સત્યભામા શીલ-સ્વભાવ, અતિ સુંદર અને ઉદારતા જેવા સદ્ગુણ્ોથી સમ્પન્ન હતાં. ઘણા લોકો ઇચ્છતા હતા કે સત્ધભામા અમને મળે. એવી આશાથી કેટલાક લોકોએ સત્રાજિત પાસે તેમની માગશ્રી પણ કરી હતી. પરંતુ હવે. ભગવાન શ્રીકૃષ્લે તેમનું વિધિપૂર્વક પાણિગ્રહણ કર્યું. || ૪૪ ॥। પરીક્ષિત! ભગવાન શ્રીકૃષ્ણે સત્રાજિતને કહ્યું - “હું સ્થમન્તકમણિનો સ્વીકાર કરતો નથી. તમે ભગવાન સૂર્યનારાયણના ભક્ત છો, તેથી તમારી પાસે રાખો. અમે તો માત્ર તેના ફળના, અર્થાત્ તેમાંથી પ્રાપ્ત થતા સોનાના અધિકારી છીએ. તે તમે અમને આપ્યા કરજો. । ૪૫ ॥ ક્ક્કનક ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમરહેસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે” ઉત્તરાર્ષે સ્યમન્તકોપાખ્યાને ષટ્પઞ્યાશત્તમોડધ્યાયઃ ॥ પ૬ || દસમા સ્કંધના ઉત્તરાર્ધ-અંતર્ગત સ્યમન્તકના ઉપાખ્યાનમાંનો છપ્પનમો અધ્યાય સમાપ્ત.
સ્યમન્તકમલિની કથા, જામ્બવતી અને સત્યભામા સાથે શ્રીકૃષ્ણના વિવાહ કંઇક ઉર સત્રાજિતઃ સ્વતનયાં કૃષ્ણાય કૃતકિલ્બિષઃ | સ્થમન્તકેન મણિના સ્વયમુદમ્ય દત્તવાન્
સ્યમન્તક-ઠરણ, શતધન્વાનો ઉદ્ધાર અને અકૂરજીને ફરીથી દ્વારકા બોલાવવા Devanāgarī Gujarati Roman
🎧 Open in YouTube app for background play on walks
Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.