Śrīmad Bhāgavatam

ભગવાન શ્રીકૃષ્ણના બીજાં લગ્નોની કથા કંયુકઉવ/ચ' એકદા પાણ્ડવાન્‌ દ્રષટું પ્રતીતાન્‌ પુરુપોત્તમઃ 1 ઇન્દ્રપ્રસ્થ ગતઃ શ્રીમાન્‌ યુયુધાનાદિભિર્વૃતઃ ॥ ૧॥ દંષ

ભૌમાસુરનો ઉદ્ધાર અને સોળહજાર એકસો રાજકન્યાઓ સાથે ભગવાનનાં લગ્ન ચજોવાચ યથા હતો ભગવતા ભૌમો યેન ચ તાઃ સ્ત્રિયઃ | નિરુદ્ધા એતદાચક્ષ્વ વિક્રમં શાર્જ્ધન્વનઃ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

જ અઢડ્ડાવનમો અધ્યાય ભગવાન શ્રીકૃષ્ણના બીજાં લગ્નોની કથા કંયુકઉવ/ચ’ એકદા પાણ્ડવાન્‌ દ્રષટું પ્રતીતાન્‌ પુરુપોત્તમઃ 1 ઇન્દ્રપ્રસ્થ ગતઃ શ્રીમાન્‌ યુયુધાનાદિભિર્વૃતઃ ॥ ૧॥ દંષ્ટ્વા તમાગતં પાર્થા મુકુન્દમખિલેશ્વરમ્‌ ! ઉત્તસ્થુર્યુગપદ્‌ વીરાઃપ્રાણા મુખ્યમિવાગતમ્‌ || ૨|! પરિષ્વજ્યાચ્યુતં વીરા અક્રસજ્ઞહતૈનસઃ ! સાનુરાગસ્મિતં વકત્રં વીક્ષ્ય તસ્ય સુદં યયુઃ । ૩॥। યુધિષ્ઠિરસ્ય ભીમસ્ય કૃત્વા પાદાભિવન્દનમ્‌ । ફાલ્ગુનંપરિરભ્યાથ યમાભ્યાં ચાભિવન્દિતઃ* ॥ ૪॥ પરમાસન* આસીનં કૃષ્ણા કૃષ્ણર્માનિન્દિતા । નવોઢા દ્રીડિતા કિઝ્ચિચ્છનૈરેત્યાભ્યવન્દત || ૫।। તથૈવ સાત્યકિઃ પાર્થેઃ પૂજિતશ્રાભિવન્દિતઃ* । નિષસાદાસનેડ-યેધં ચ પૂજિતાઃ પર્યુપાસત ॥ ૬॥ પૃઘાં સમાગત્ય કૃતાભિવાદન- સ્તયાતિષાર્દાદદંશાભિરમિમિતઃ ૬ | આપૃષ્ટવાંસ્તાં ડુશલં સહસ્નુષાં પિતૃષ્વસાર પરિપૃષ્ટબાન્ધવઃ ॥ ૭॥। તમાહ પ્રેમવેક્લવ્યરુદ્કણ્ડાશ્રુલોચના? । સ્મરન્તીતાન્બહૂન્ક્લેશાન ક્લેશાપાયાત્મદર્શનમ્‌ ॥ ૮॥ શ્રીશુક્દેવજી કહે છે — પરીક્ષિત! હવે પાંડવોના સમાચાર મળી ગયા હતા કે, તેઓ લાક્ષાગૃહમાં બળી ગયા નર્થી. અેક્લાર ભગવાન શ્રીકૃષ્ણ તેમને મળવા માટે ઇન્દ્રપ્રસ્થ પધાર્યા. તેમની સાથે સાત્યકિ વગેરે બીજા કેટલાક યાદવો પણ હતા. ||૧ ॥| જ્યારે વીર પાંડવોએ જોયું કે, સર્વેશ્વર ભગવાન શ્રીકૃષ્ણ પધાર્યા છે ત્યારે જેમ પ્રાબ્રનો સંચાર થવાથી, બધી ઇન્દ્રિયો સચેત થઈ જાય છે, તે જ રીતે તે બધા એકી સાથે ઊભા થઈ ગયા. |ર || વીર પાંડવોએ ભગવાન શ્રીકૃષ્ણનું આલિંગન કર્યું, ભગવાનના શરીરના સ્પર્શથી તેમનાં બધાં પાપોનો ક્રય થઈ ગયો. ભગવાનના પ્રેમયુક્ત હાસ્યથી શોભતા મુખને જોઈને તેઓ આનંદમગ્ન થઈ ગયા. | ૩ ।| ભગવાન શ્રીકૃષ્ણે યુધિષ્ઠિર “અને ભીમસેનના ચરણોમાં પ્રણામ કર્યા અને અર્જુનને હૃદષે લગાડ્યા, નકુલ અને સહદેવે ભગવાનના ચરણોમાં વંદન કર્યા. | ૪ ॥ જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ ક્રોષ્ઠ સિંહાસન પર બિરાજમાન થઈ ગયા, ત્યારે પરમસુંદરી શ્યામવર્ણા દ્રૌપદી, જેઓ નવવિવાહેતા હોવાને કારણે સહેજ શરમાઈ રહ્યાં હતાં, ધીરે-ધીરે ભગવાન શ્રીકૃષ્ણની પાસે આવ્યાં અને તેમને પ્રણામ કર્યાં, || ૫ || પાંડવોએ ભગવાન શ્રીકૃષ્ણ જેવા જ વીર સાત્યકિનું પણ સન્માન કરી અભિનંદન, વંદન કર્યા. જેઓ આસન પર બેસી ગયા. બીજા યાદવોનો પણ યથોચિત સત્કાર કર્યો અને બધા ભગવાન શ્રીકૃષ્ણની આજુબાજુ બેસી ગયા. !! ૬ !। ત્યાર પછી ભગવાન શ્રીકૃષ્ણે. તેમનાં ફોઈ કુન્તીજી પાસે જઈ તેમના ચરણોમાં પ્રામ કર્યાં. કુત્તીજીએ અત્યંત સ્નેહવશ તેમને પોતાના હૃદયે લગાડી લીધા. તે વખતે તેમનાં નેત્રોમાં પ્રેમાક્રુ છલકાઈ આવ્યાં. કુન્તીજીએ શ્રીકૃષ્ણને પોતાના ભાઈ-બાંધવોના કુશળ-મંગળ પૂછ્યાં અને ભગવાને પણ તેમને ,યથોચિત ઉત્તર આપીને તેમને તેમનાં પુત્રવધૂ દ્રૌપદી અને સ્વયં તેમનું કુશળ-મંગળ પૂછ્યું. ! ૭ ॥ તે સમયે પ્રેધવિઠ્વળ થઈને કુંતીજીનું ગળું રુધાઈ ગયું. નેત્રોમાંથી અશ્રુ વહી રહ્યાં હતાં. ભગવાનના પૂછવાથી તેમને પોતાનાં અગાઉનાં દુઃખો યાદ આવવા લાગ્યાં અને તેઓ પોતાને ખૂબ સંભાળીને (જેમનું દર્શન સમસ્ત દુઃખોનો અંત કરવાવાળું હોય છે તેવા) ભગવાન શ્રીકૃષ્ણને કહેવા લાગ્યાં- ૮ ॥ ૧. બાદરાયણિરુવાય । ૨. યાબિવરદિતઃ ! ૩. પરમાસનમાસીનં । ૪. કશ્યાભિનન્દિતઃ । પ. ન્ડાસને ર્મે । ૬. «્વીકષિતઃ । 2. ન્લહકણ્કાકુ# ! હાક શ્રીમદભાગવત, [અ૦૫૮ તદૈવ કુશલં નોડભૂત્‌ સનાથાસ્તે કૃતા વયમ્‌ | શ્ઞાતીન્‌નઃસ્મરતા કૃષ્ણ ભ્રાતા મે પ્રેપિતરત્વયા || ૯॥। નતેડસ્તિ સ્વપરભ્રાન્તિર્વિશ્વસ્ય સુહૃદાત્મનઃ | તધાપિસ્મરતાં શશ્ચત્‌કલેશાન્હંસિ હૃદિ સ્થિતઃ || ૧૦।। કુશિપેર ઉવાચ કિં ન આચરિતં શ્રેયો ત વેદાહમધીશ્વર | યોગેશ્રશણાં દુર્દર્શો યજ્ો દેષ્ટઃ કુમેધસામ્‌ || ૧૧।। ઇતિૈવાર્ષિકાન્‌્માસાન્‌રાશા સોડભ્યર્ધિતઃસુખમ્‌ | શનયત નથનાનન્દમિન્દ્રપ્રસ્થોકસાં વિભુઃ | ૧ ર॥ એકદા રથમારહ્ય [વિજયો વાનરધ્વજમ્‌ 1 ગાણ્ડીવં ધનુરાદાય તૃણો ચાક્ષયસાયકૌ । ૧૩॥ સાકકં કૃષ્ણેન સન્નદ્ધો વિહર્તું વિપિનં મહત્‌ | બહુવ્યાલમૃગાકીર્ણ પ્રાવિશત્‌ પરવીરહા || ૧૪।। તત્રાવિધ્યચ્છર્વ્યાધ્રાન્‌ સૂકરાન્‌ મહિષાન્‌ રુરૂન્‌ ! શરભાન્‌ ગવયાન ખડગાન્‌ હરિણ્ઞાઝ્છશશલ્લકાન્‌ || ૧૫॥। તાન્‌નિન્યુઃકિફરા રા્ષે મેધ્યાન્પર્વણ્યુપાગતે । તૃટ્પરીતઃ પરિશ્રાન્તો બીભત્સુર્યમુનામગાત્‌ || ૧૬॥॥ તત્રોપસ્પૃશ્ય વિશદ પીત્વા વારિ મહારથો | કખ્ણો દદશતુઃ કન્યાં ચરન્તીં ચારુદર્શનામ્‌ 1 ૧૭॥ તામાસાધ્ય વરારોહાં સુદ્ધિજાં રચિરાનનામ | પપ્રચ્છ પ્રેપિતઃ સખ્યા ફાલ્ગુતઃ પ્રમદોત્તમામ્‌ | ૧૮॥ “શ્રીકૃષ્ણ! જ્યારે તમે અમને પોતાના કુટુંબી, સંબંધી સમજીને, યાદ કરીને અમારું કુશળ-મંગવ જાણવા માટે ભાઈ અક્રને મોકલ્યા, તે જ સમયે અમારું કલ્યાણ થઈ ગયું, અમે અનાથોને તમે સનાથ કરી દીધાં. || ૯ ॥ હું જાણું છું કે, તમે સંપૂર્ણ જગતના પરમ હિતૈષી, સુહૃદ અને આત્મા છો. આ મારું છે અને આ પારડું. એવી ભ્રાન્તિ તમારામાં નથી. આમ છતાં પણ શ્રીકૃષ્ણ! જે નિરંતર તમારું સ્મરણ કરે છે, તેમના હદયમાં આવીને તમે બેસી જાઓ છો અને તેમના ક્લેશોને દૂર કરો છો.’ 1૧૦ ॥ યુધિષ્ઠિરે કહું - ‘સર્વેશ્વર શ્રીકૃષ્ણ! અમને એ વાતની ખબર નથી કે, અમે અમારા પૂર્વ જન્મોમાં અથવા આ જન્મમાં કયું કલ્યાણ કાર્ય કર્યું છે? આપનાં દર્શન મોટા-મોટા યોગેશ્વરોને પણ દુર્વભ છે અને અમે ફુબુદ્વિવાળાઓને થેર બેઠાં આપનાં દર્શન થઈ રહ્યાં છે.’॥૧૧ ॥ રાજા યુધિષ્ઠિરે આ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણનું બહુ સન્માન કર્યું અને થોડા દિવસ ત્યાં રોકાઈ જવાની પ્રાર્થના કરી. આથી ભગવાન શ્રીકૃષ્ણ ઇન્દ્રપ્રસથના સ્ત્રી-પુરુષોને પોતાના રૂપમાધુર્યથી નયનાનંદનું દાન કરતા રહીને વર્ષાત્દતુના ચાર મહિના સુધી ત્યાં સુખપૂર્વક રોકાયા. [૧૨ || પરીક્ષિત! એકવાર શ્રેષ્ઠવીર અર્જુને ગાંડીવ ધનુષ્ય અને અક્ષય બાણવાળાં બે તરક્સ લીધાં તથા ભગવાનની સાથે કવચ પહેરીને પોતાના ક્પિધ્વજ રથ પર બેઠા. ત્યાર પછી શત્રુદળનો સંહાર, કરવાવાળા અર્જુન તે ભયંકર વનમાં ગયા, જ્યાં ઘણાં શિંહ-વાધ વગેરે ભયંકર જાનવરો હતાં. || ૧૩-૧૪ || અર્જુને યુષિષ્ઠિરની આજ્ઞા પ્રમાણે જંગલમાંથી યશ માટેની આવશ્યક સામગ્રી સેવકો સાથે યુધિષ્ઠિરજી પાસે. મોક્લી આપી. તે સમયે તેઓ થાકી ગયા હતા. અને તરસ પણ લાગી હોવાથી યમુનાજીના કિનારે ગવા. |૧૫-૧૬ || ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન બન્ને. મહારથીઓએ યમુનાજીમાં હાથ-પગ ધોઈને નિર્મળ જળ. પીધું અને ત્યાં તેમણે એક સર્વાંગસુંદર કન્યાને તપ કરતાં નિહાળી. 1૧૭ | દાડમની કળી જેવા સુઘટ્ટ અને સુંદર ઘંતવાળી, સ્ત્રીઓમાં ઉત્તમ, મનોહર ક્રાન્તિવાળી કન્યાને જોઈને પોતાના પ્રિય મિત્ર શ્રીકૃષ્ણના મોક્લવાથી અર્જુને તેની પાસે જઈને પૂછયું - ૧૮ ॥ અ૦૫ે] દસમો સ્કન્ધ 419 કાત્વંકસ્યાસિસુશ્રોણિકુતોડસિ* કિં ચિકીર્ષસિ | મન્યે ત્વાં પતિમિચ્છન્તી સર્વ કથય શોભને || ૧૯।॥ ડાલિન્કુવાચ અહં દેવસ્ય સવિતુર્દુહિતા પતિમિચ્છતી ! વિષ્ણું વરેણ્યં વરદ તપઃ પરમમાસ્થિતા || ૨૦|| નાન્યં પતિં વૃણે વી૨* તમૃતે શ્રીનિકેતનમ્‌ | તુષ્યતાં મે સભગવાન્‌ ુકુન્દોડનાથસંશ્રયઃ || ૨૧॥। કાલિન્દીતિ સમાખ્યાતા વસામિ યમુનાજલે | નિર્મિતે ભવને પિત્રા યાવદચ્યુતદર્શતમ્‌ ॥ ૨૨॥ તથાડવદદ્‌ગુડાકેશો વાસુદેવાય સોડપિ તામ્‌ । રથમારોપ્ય તદ્‌ વિદ્વાન ધર્મરાજમુપાગમત્‌ || ૨૩॥ યદૈવ? કૃષ્ણઃ સન્દિષ્ટઃ પાર્થાનાં પરમાહુતમ્‌ | કાશ્યામાસ નગરં વિચિત્રં વિશ્વકર્મણા || ૨૪!! ભગવાંસ્તત્ર નિવસન સ્વાનાં પ્રિયચિકીર્ષયા । અગ્નયે ખાજડવં દાતુમર્જુનસ્યાસ સારથિઃ || ૨૫॥। સોડખ્સ્તુષ્ટોધનુરદાદ્ધયાગ્છવેતાન્રથં નૃપ । અર્ળુનાયાક્ષયી તૂણી વર્મ ચાભેઘમસિભિઃ | ૨૬॥ મયશ્ચ મોચિતો વહ્ધેઃ સભાં સખ્ય ઉપાહરત્‌ | યસ્ઉિન દુર્યોધનસ્યાસીજ્જલસ્થલદશિભ્રમઃ ॥ ૨૭॥ સ તેન સમનુશ્નાતઃ સુહૃદ્વિશ્ાનુમોદિતઃ । આયયૌ” દ્વારકાં ભૂયઃ સાત્યકિપ્રમુખેર્વતઃ ॥ ર૮॥ “હે સુન્દરી! તમે કોણ છો? કોનાં પુત્રી છો? ક્યાંથી આવ્યાં છો? અને શું કરવા ઇચ્છો છો? હું એવું સમજ્યો છું કે, તમને તમારા લાયક પતિ જોઈએ છે, હે કલ્યાણી! તમે તમારી બધી હકીકત કહો.’ | ૧૯ || 0 કાલિન્દીએ કહ્યું - ‘હું ભગવાન સૂર્યદેવની પુત્રી છું. હું સર્વશ્રેષ્ઠ વરદાતા ભગવાન વિષ્ક્ુને મારા પતિ તરીકે પ્રાપ્ત કરવા અહીં કઠોર તપ કરી રહી છું, | ૨૦ || વીર અર્જુન! હું લક્ષ્મીજીના પરમ આશ્રય ભગવાન સિવાય અન્ય કોઈને મારા પતિ બનાવીશ નહીં. અનાથોના એકમાત્ર બેલી, પ્રેમાસ્પદ ભગવાન શ્રીકૃષ્ણ મારા પર પ્રસન્ન થાઓ. |૨૧ || મારું નામ કાલિન્દી છે. યમુનાજળમાં મારા પિતા સૂર્યદેવે એક ભવન પણ બનાવી આપ્યું છે, તેમાં હું રહું છું. જ્યાં સુધી ભગવાનનાં દર્શન નહીં થાય, હું અહીં જ રહીશ.’ | ૨૨ |! અર્જુને ભગવાન પાસે જઈને આ બધી હકીકત જણાવી. તેઓ તો સર્વ કાંઈ જાણતા જ હતા, હવે તેમણે કાલિન્દીને પોતાના રથ પર બેસાડી દીધાં અને તેની સાથે ધર્મરાજ યુધિષ્ઠિરને ત્યાં (ઇન્દ્રપ્રસ્થમાં) આવ્યા, 1૨૩ ॥ ત્યારબાદ પાંડવોની વિનંતીથી ભગવાન શ્રીકૃષ્ણે પાંડવોને રહેવા માટે એક અત્યંત અદ્દભુત અને વિચિત્ર નગર વિશ્વકર્મા પાસે નિર્માણ કરાવી આપ્યું. | ૨૪ ॥ ભગવાન આ વખતે પાંડવોને આનંદ આપવા અને તેમનું હિત કરવા માટે ઘણા દિવસ સુધી ત્યાં રોકાયા. તે દરમિયાન અગ્નિદેવને ખાષ્ઠવવન આપવા માટે તેઓ અર્જુનના સારથિ પણ બન્યા. | ર૫ || ખાણ્વવનનું ભોજન મળી જવાથી અગ્નિદેવ બહુ પ્રસન્‍ન થયા, તેમણે ’ અર્જુનને ગાંડીવ ધનુષ્ય, ચાર શ્વેત ઘોડા, એક રથ, બે અતૂટ બાન્નોવાળા તરક્સ અને એક એવું કવચ આપું, જેને કોઈ અસ્-શસ્ત્રધારી ભેદી ન શકે. ॥ ૨૬ | (તાણડવ- દહન વખતે અર્જુને મય દાનવને બળતાં બચાવી લીધો હતો. તેથી તેશ્ે અર્જુન સાથે મિત્રતા કરીને તેમના માટે એક પરમ અદ્ભુત સભા ભવન બનાવી આપ્યું. તે જ સભાભવનમાં દૂર્યોધનને જળમાં સ્થળ અને સ્થળમાં જળનો બ્રમ થઈ ગયો હતો. ૨૭ || થોડા દિવસ બાદ ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનની અનુમતિ અને અન્ય સંબંધીઓની રજા લઈને સાત્યકિ વગેરેની સાથે દ્વારકા આવી ગયા. ૨૮ ॥ ૧. કુતો વા કિં | ૨, વીરમૃતે પુરુષમાશરમ્‌ ! ૩. યથેવ । ૪. પ્રયયી | 420. શ્રીમદભાગવત [અ૦ ૫૮ અથોપયેમે કાલિન્દી સુપુશ્યર્ત્ડક્ષ ઊર્જિતે વિતન્વન્‌ પરમાત્ત્દં સ્વાનાં પરમમદ્નલમ્‌ | ૨૯।। વિન્દાનુવિન્દાવાવન્ત્યૌ દુર્યોધનવશાનુગૌ । સ્વયંવરે સ્વભગિની કૃષ્ણે સક્તાં ન્યષેધતામ્‌ | ૩૦॥ રાજાધિદેવ્યાસ્તનયાં મિત્રવિન્દાં પિતૃષ્વસુઃ | પ્રસહ્યહતવાનકૃષ્લો રાજન્‌રાશાંપ્રપશ્યતામ્‌ || ૩૧।। નગ્નજિન્નામ કૌસલ્ય આસીદ્‌ રાજાતિધાર્મિકઃ | તસ્ય સત્યાડભવત કન્યા દેવી નાગ્નજિતી નૃપ ॥ ૩૨ ॥ ન તાં શેકુર્નુપા વોહુમજિત્વા સસ ગોવૃષાન્‌ । તીક્ષ્ણથદ્વાન્‌ સુદુર્ધ્ષાન્વીરગન્ધાસહાન્ખલાન્‌ ॥ ૩૩॥ તાંશ્રુત્વાવૃષજિલ્લભ્યાં ભગવાન્‌ સાત્વતાં પતિઃ । જગામ કૌસલ્યપુરંપ સૈન્યેન મહતા વૃતઃ | ૩૪॥। સકોસલષતિઃપ્રીતઃપ્રત્યુત્યાનાસનાદિભિઃ અહણેનાપિ ગુરુણ॥ પૂજયન્‌ પ્રતિનન્દિતઃ ॥ ૩૫॥ વરં વિલોક્યાભિમતં સમાગતં નરેદ્રકન્યા ચક્રમે રમાપતિમ્‌ | ભૂયાદયં મે પતિરાશિષોડમલાઃ કરોતુ સત્યા યદિ મે ધૃતો વ્રતેઃ૨ | ૩૬॥ યત્પાદપડુજશ્જઃ* શિરસા બિભર્તિ શ્રીરબ્જજઃ સગિરિશઃ સહલોકપાલૈઃ | લીલાતન્‌ઃ સ્વકૃતસેતુપરીપ્સયેશઃ કાલેદધત્‌ સભગવાન્‌ મમ કેન તુષ્યેત્‌ ॥ ૩૭॥ ત્યાં આવીને તેમણે વિવાહ માટે યોગ્ય કદતુ અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર પુશ્ધ નક્ષત્ર જોઈ મંગલ-મુહૂર્તમાં કાલિન્દીનું પાશિગ્રહણ કર્યું. (જેનાથી તેમના સ્વજન-સંબંધીઓને પરમ મંગળ અને પરમાનંદની પ્રાપ્તિ થઈ. || ૨૯ || અવત્તી (ઉજ્જૈન) દેશના રાજા વિન્દ અને અનુવિન્દ હતા. તેઓ દુર્યોધનને આધીન રહેનારા તથા અનુયાયી હતા. તેમની બહેન મિત્રવિન્દા સ્વયંવરમાં ભગવાન શ્રીકૃષ્ણને જ પોતાના પતિ બનાવવા ચાહતી હતી. પરંતુ વિન્દ અને અનુવિન્દે પોતાની બહેનને તેમ કરતાં અટકાવી દીધી. || ૩૦ ॥ [પરીક્ષિત! મિત્રવિન્દા શ્રીકૃષ્ણના ફોઈ રાજાધિદેવીની કન્યા હતી. ભગવાન શ્રીકૃષ્ણ રાજાઓથી ભેરેલી સભામાં તેનું. બળપૂર્વક હરણ કરી લઈ ગયા, બધા લોકો એક-બીજાનું મોઢું જોતાં રહી ગયા. 1૩૧ || “પરીક્ષિત! કોસલદેશના નગ્નજિત નામના રાજા બહુ જ ધાર્મિક હતા. તેમની પરમ સુંદરી કન્યાનું નામ હતું સત્યા; નગ્નજિતની પુત્રી હોવાથી તે નાગ્નજિતી પણ કહેવાતી હતી. પરીક્ષિત! રાજાએ પ્રતિજ્ઞા કરી હતી કે — ‘તીક્ણ શિંગડાંવાળા, ખૂબ માતેલા, કોઈને ન ગાંઠતા, બળવાન અને વીર પુરુષોની, ગન્ધને ન સહેનારા સાત સાંઢોને જે વીરપુરુષ એક સાથે નાથશે તેને જ સત્યા (પત્ની તરીકે) પ્રાપ્ત થશે.’ 1૩૨- ૩૩ || જ્યારે યાદવશ્રેષ્ઠ ભગવાન શ્રીકૃષ્ણે આ સમાચાર સાંભળ્યા ત્યારે તેઓ બહુ મોટી સેન! લઈને કોસલપુરી, (અયોધ્યા) પહોંચ્યા. |! ૩૪ |કોસલનરેશ મહારાજ નગ્નજિતે બહુ જ પ્રસન્નતાપૂર્વક તેમનું સામૈયું કર્યું અને આસન વગેરે. આપીને ઘણી બધી પૂજા-સામગ્રીથી તેમનો સત્કાર કર્યો, [ભિગવાનશ્રીકૃષ્ે પણ તેમનેબહુ અભિનંદન આપ્યાં. |! ૩૫ ॥ રાજા નગ્નજિતની કન્યા સત્યાએ જોયું કે, મારા ઇષ્ટદેવ રમારમણ ભગવાન શ્રીકૃષ્ણ અહીં પધાર્યા છે,ત્યારે તેશે મનથી જ એવી અભિલાષા કરી કે, જો “મે વ્રત-નિયમ વગેરેનું પાલન કરીને શ્રીકૃષ્ણનું જ ચિંતન કર્યું હોય તો એ જ મારા પતિથાઓ અને મારા નિર્મળ મનોરથો સત્ય થાઓ.’ || ૩૬ || નાગ્નજિતી સત્યા મનમાં જ વિચારવા લાગી કે — ભગવતી લક્ષ્મી, બ્રહ્મા, શંકર અને મોટા-મોટા લોકપાલો જેમના પદારવિંદની રજને પોતાના મસ્તક પર ધારણ કરે છે અને જે પ્રભુએ પોતાની બનાવેલી મર્યાદાનું પાલન કરવા માટે જ સમયે-સમયે અનેક લીલા અવતારો ધારણ કર્યા છે, તે પ્રભુ મારા કયા ધર્મ, વ્રત અથવા નિયમથી પ્રસન્ન થશે,/તિઓ તો માત્ર પોતાની કૃપાથી જ પ્રસન્‍ન થઈ શકે છે. ॥ ૩૭ || વ. કોસલપુર્રી | ૨. ત્રતઃ | ૩. પ્રાચીન પ્રતમાં આ શ્લોકને એ પછીના ‘અર્ચિતં…’ શ્લોક પછી લખ્યો છે. અ૦૫ઢ] દસમો સકનલ 421 અર્ચિત પુનરિત્યાહ નારાયણ જગત્પતે | આત્માનત્દેન પૂર્ણસ્ય કરવાણિ કિમલ્પકઃ | ૩૮।| 1 શ્રીશુક ઉવાચ તમાહ ભગવાન્‌ હૃષ્ટઃધ કૃતાસનપરિગ્રહઃ | મેઘગમ્ભીરયા વાચા સસ્મિતં કુરુનન્દન | ૩૯॥ કંભગવાગુવાચ નરેન્દ્ર યાચ્ઞા કવિભિર્વિગર્હિતા રાજન્યબન્ધોર્નિજધર્મવર્તિનઃ 1 તથાપિ યાચે તવ સૌહૃદેચ્છયા કન્યાં ત્વદીયાં ત હિ શુલ્કદા વયમ્‌ 1૪૦ ચાજોવાચ કોડન્યસ્તેડભ્યધિકો નાથ કન્યાવર ઇહેપ્સિતઃ | ગુણૈકધામ્નો યસ્યાક્ને શ્રીર્વસત્યનપાથિની ॥ ૪૧॥। ઉંત્વસ્માભિઃ કૃતઃ પૂર્વ સમયઃ સાત્વતર્ષભ । પુંસાં વીર્યપરીક્ષાર્થ કન્યાવરપરીપ્સયા 1૪૨ સતૈતે ગોવૃષા વીર દુર્દાન્તા દુરવગ્રહાઃ | એવેર્ભગ્નાઃ સુબહવો ભિશ્ાત્રા નૃપાત્મજાઃ || ૪૩॥। પાદેમે નિગૃહીતાઃ સ્યુસ્ત્વવૈવ યદુનન્દન | વશે ભવાનભિમતો દુહિતુર્મે શ્રિયઃ૨ પતે ॥ ૪૪।। એવં સમયમાકર્ણ્ય બદ્ધવા પરિકરં પ્રભુઃ । આત્માનં સપ્ધા કૃત્વા ત્યગૃદ્ધાલ્લીલધૈવ તાન્‌ ॥ ૪૫॥। બદ્ધવાતાન દામભિઃશૌરિર્ભગ્નદર્પાન્હતૌજસઃ | વ્યકર્ષહ્લીલયા બદ્ધાન્‌બાલો દારુમયાન્યથા ॥ ૪૬ પરીક્ષિત! રાજા નગ્નજિતે ભગવાન શ્રીકૃષ્ણની વિધિપૂર્વક પૂજા કરીને પ્રાર્થના કરી - ‘જગતના એકમાત્ર સ્વામી નારાયણ! આપ આપના સ્વરૂપભૂત આનંદથી જ પરિપૂર્ણ છો અને હું છું એક તુચ્છ મનુષ્ય! હું આપની શી સેવા કરું? 1૩૮ ॥ શ્રીશુક્દેવજી કહે છે - પરીક્ષિત! રાજા નગ્નજિતનું આપેલું આસન, પૂજા વગેરેનો સ્વીકાર કરીને ભગવાન શ્રીકૃષ્ણ બહુ પ્રસન્‍ન થયા. તેમણે હસતાં હસતાં મેધ જેવી ગંભીર વાજ્નીથી કહ્યું - 1૩૯ ॥ ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું - રાજન્‌! જે ક્ષત્રિય પોતાના ધર્મમાં સ્થિત છે, તેના માટે કંઈ પણ માગવું ઉચિત નથી. |ધર્મશ વિદ્વાનોએ ક્ષત્રિયની યાચના-વૃત્તિની નિંદા કરી છે. તેમ છતાં આપની પાસે મિત્રતાનો - પ્રેમનો સંબંધ રાખવા માટે હું આપની કન્યાની માગશ્ી કરું છું. અમારે ત્યાં આના બદલામાં કોઈ ધન વગેરે આપવાની પ્રથા નથી. 1૪૦ ॥ રાજા નગ્નજિતે કહ્યું - ‘પ્રભુ! આપ સમસ્ત ગુણોના ધામ છો; એકમાત્ર આશ્રય છો. આપના વક્યઃસ્થળ પર ભગવતી લક્ષ્મી નિત્ય-નિરંતર નિવાસ કરે છે. કન્યાના માટે આપનાથી શ્રેષ્ઠ વર ભલા, કોણ હોઈ શકે છે?॥૪૧ ॥ પરંતુ યદુશ્રેષ્! અમે આ સંબંધમાં એક પ્રતિશા કરી છે. કન્યાને માટે કયો વર ઉપયુક્ત છે, તેનું બળ-પરાક્રમ કેવું છે - વગેરે વાતોની પરીક્ષા લેવા માટે જ આ પ્રતિજ્ઞા કરી છે.!।૪૨ | પ્વીરશ્રેષ્ઠ શ્રીકૃષા! અમારા આ સાત સાંઢ કોઈના વશમાં ન આવવાવાળાઃ અને હજી પલોટાયા વિનાના છે. આ સાંઢોએ ઘણા બધા રાજકુમારોના અંગોને ખંડિત કરીને તેમને હતપ્રભ કરી દીધા છે. | ૪૩ |! શ્રીકૃષ્ણ! જો આમને તમે જ નાથી લો, પોતાને વશ કરી લો, તો લક્ષ્મીપતિ! આપ જ મારી કન્યા માટે યોગ્ય વર હશો.’ |! ૪૪ ॥ ભગવાન શ્રીકૃષ્ણે રાજા નગ્નજિતની પ્રતિજ્ઞા સાંભળીને કમર બાંધી, અને પોતાનાં સાત રૂપ બનાવીને એકી સાથે રમત-રમતમાં જ તે સાંઢોને નાથી લીધા. || ૪૫ || આનાથી સાંઠોનો ગર્વ નાશ પામ્યો અને તેમનું બળ-પરાક્રમ પણ વિદાય થઈ ગયું. હવે ભગવાન શ્રીકૃષ્ણ તે સાંઢોને દોરડાથી બાંધીને એ રીતે ખેંચવા લાગ્યા, જેમ રમતું બાળક લાકડાના બળદને ખેંચતું હોય. || ૪૬ |! ૧. કૃષ્ણઃ | ૨. પ્રિય: પતિઃ | 422 શ્રીમદભાગવત [સ૦૫૮ તતઃ પ્રીતઃ સુતાં રાજા દદૌ કૃષ્ણાય વિસ્મિતઃ । તાંપ્રત્યગૃદ્વાદૂભગવાન્‌ વિધિવત્‌ સદશી પ્રભુઃ ॥ ૪૭॥ શાજપત્યશ્ચદુહિતુઃ કૃષ્ણં લબ્ધ્વા પ્રિયં પતિમ્‌ | લેભિરે પરમાનન્દં જાતશ્વ પરમોત્સવઃ 1૪૮. શહ્ષભેર્યાનકા નેદુર્ગીતવાઘદ્રિજાશિષઃ | નશ નાર્થઃ પ્રમુદિતાઃ સુવાસઃસ્રગલડકુતાઃ || ૪૯॥ દશધેનુસહસ્રાણિ પારિબર્હમદાદ્‌ વિભુઃ | યુવતીનાં ત્રિસાહસં નિષ્કગ્રીવસુવાસસામ્‌ । ૫૦॥। નવનાગસહસ્ાણિ નાગાચ્છતગુણાન્‌ રથાન્‌ | રથાચ્છતગુણાનશ્ચાનશ્ચાચ્છતગુણાન્‌નરાન્‌ | ૫૧।| દમ્પતી રથમારોપ્ય મહત્યા સેનયા વૃતૌ । સનેહપ્રક્લિન્ષહૃદયો યાપયામાસ કોસલઃ ૫ર શ્રુત્લૈતદ રુરુધુર્ભૂષા નયત્તં પથિ કન્યકામ્‌ | ભગવવીર્યાઃ સુદુર્મ્ષા યદુભિર્ગોવૃષૈઃ પુરા ! ૫૩।। તાનસ્યતઃ શરવ્રાતાન5 બન્ધુપ્રિયકૃદર્જુનઃ । ગાણૂડીવી કાલયામાસ સિંહઃ શ્રુદ્રમૃગાનિવ || ૫૪॥ પારિબર્ણમુપાગૃહા દ્વારકામેત્ય સત્યયા | રેમ્રે યદૂનામૃષભો ભગવાન્‌ દેવકીસુતઃ ॥ ૫૫॥। શ્રુતકીર્તેઃ સુતાં ભદ્રામુપયેમે પિતૃષ્વસુઃ | કકેયી ભ્રાતૃભિરદત્તાં કૃપ્ણઃ સન્તર્દનાદિભિઃ | ૫૬॥ સુતાં ચ મદ્રાધિપતેર્લક્ષ્મણાં લક્ષણરયુતામ્‌ । સ્વયંવરે જહારેક: સ સુપર્ણઃ સુધામિવ | ૫૭॥ શજા નગ્નજિતને ભારે આશ્ચર્ય થયું. તેમણે પ્રસન્‍ન થઈને ભગવાન શ્રીકૃષ્્ાને પોતાની કન્યાનું દાન કરી દીધું અને સર્વશક્તિમાન ભગવાન શ્રીકૃષ્ણે પણ પોતાને અનુરૂપ પત્ની સત્યાનું વિધિપૂર્વક પાષ્રિગ્રહણ કર્યું, | ૪૭ || રાણીઓએ જોયું કે અમારી કન્યાને તેના અત્પંત પ્રિય ભગવાન શ્રીકૃષ્ણ, જ પતિ તરીકે પ્રાપ્ત થઈ ગયા છે. તેથી તેમને બહુ આનંદ થયો અને પુરા નગરમાં મોટો ભારે ઉત્સવ થયો. || ૪૮ || (શંખ, ઢોલ, નગારાં વાગ્યાં, મંગળ ગીતો ગવાવા લાગ્યાં, બ્રાહ્મણો આશીર્વાદો આપવા લાગ્યા. નગરના સ્નેહાળ નર- નારીઓ શ્રેષ્ઠ સાડીઓ, અલંકારો, શૃંગાર સજી માળાઓથી સુશોભિત -થઈ આનંદવિભોર બની હર્પ લૂટવા લા્યાં. ॥ ૪૯ || રાજા નગ્નજિતે પુત્રીને દહેજમાં દશ હજાર, ગાયો, ત્રણ હજાર દાસીઓ (જે સુંદર વસ્ત્રો અને ગળામાં સોનાના હાર પહેરેલી હતી) આપી. આ ઉપરાંત નવ હજાર હાથી, નવ લાખ સ્થ, નવ કરોડ ધોડા અને નવ અબજ સેવકો પણ દહેજમાં આપ્યા. ।। ૫૦-૫૧ ॥ કોસલનરેશ રાજા નગ્નજિતે વર-કન્યાને રથમાં બેસાડી એક મોટી સેનાની સાથે તેમને વિદાય આપી. તે સમયે પિતાનું હદય પુત્રીના પ્રેમથી દ્રવીભૂત થઈ રહ્યું હતું. ॥ પર ॥ પરીક્ષિત! યાદવોએ અને રાજા નગ્નજિતના સાંઢોએ અનેક રાજાઓનાં બળ-પરાક્મને ધૂળમાં મિલાવી દીધું હતું. જ્યારે તે રાજાઓએ સમાચાર સાંભળ્યા, ત્યારે તેમનાથી ભગવાન શ્રીકૃષ્ણનો આ વિજય સહન ન થયો. તે લોકોએ. નાગ્નજિતી સત્યાને લઈને જતાં રસ્તામાં ભગવાન શ્રીકૃષ્ણને ઘેરી લીધા. ॥ ૩ || અને ખૂબ વેગપૂર્વક તેમના ઉપર બાણોની વર્ષા કરવા લાગ્યા. ત્યારે પાંડવવીર અર્જુને પોતાના મિત્ર ભગવાન શ્રીકૃષ્ણનું પ્રિય કરવા માટે ગાંડીવ ધનુષ્ય ધારણ કરીને - જેમ સિંહ નાનાં-મોટાં પશુઓને ખદેડી મૂકે, તેમ તે રાજાઓને મારીને ભગાડી દીધા. ।। પ૪ | ત્યાર પછી થાદવશિરોમણ્િ દેવકીનંદન ભગવાન શ્રીકૃષ્ઠ્ટ દહેજની વસ્તુઓ તથા સત્યાને લઈને દ્વારકામાં પધાર્યા અને ત્માં રહીને ગૃહસ્થોચિત વિહાર કરવા લાગ્યા, | ૫૫ || પૃપરીક્ષિત! ભગવાન શ્રીકૃષ્ણનાં ફોઈ શ્રુતકીર્તિ કેકયદેશમાં પરણ્રાવ્યાં હતાં. તેમની પુત્રીનું નામ ભદ્રા હતું. તેના ભાઈ સંતર્દન વગેરેએ તેને ભગવાન શ્રીકૃષ્ણને આપી અને તેમણે ભદ્રા સાથે લગન કર્યાં. | ૫૬ ॥ મદ્રપ્રદેશના રજાની કન્યા હતી લક્ષ્મણા. તે અત્યંત સુલક્ષણોવાળી હતી. જેમ ગસ્ડે સ્વર્ગમાંથી અમૃતનું હરણ કર્યું હતું, તે જ રીતે ભગવાન શ્રીકૃષ્ણ સ્વયંવરમાંથી એકલા જઈને તેનું હરણ કરી લાવ્યા. || ૫૭ || ૧. મર્ાતેબનયુક! અ૦૫૯] દસમો સ્કન્ધ 423 અન્યાક્ષેવંવિધાઃ ભાર્યાઃ કૃષ્ણસ્યાસન્‌ સહસ્શઃ | ભૌમં હત્વા તજ્ઞિરોધાદાહતાશ્ચારુદર્શનાઃ | ૫૮॥ પરીક્ષિત! આ રીતે ભગવાન શ્રીકૃષ્ણની બીજી પણ હજારો પત્નીઓ હતી. તે પરમ સુંદરીઓને તેઓ ભૌમાસુર્તે મારીને તેના બંદીગૃહમાંથી છોડાવી લાવ્યા હતા. ।। ૫૮ | ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે ઉત્તરાર્ધ અષ્ટમહિષ્યુદ્વાહો “ નામાષ્ટપગ્યાશત્તમોડધ્યાયઃ ॥ ૫૮ ॥ દસમા સ્કંધના ઉત્તરાર્ધ-અંતર્ગત આઠ રાણીઓના વિવાહ એ નામનો અક્રાવનમો અધ્યાય સમાપ્ત.