Śrīmad Bhāgavatam

જૂ છુક ઉર એકદ્ોષવન વિઠતું ક્રીડિત્વા સુચિરં તત્ર વિચિન્વન્તઃ પિપાસિતાઃ | જુલં નિરુદકે કૃપે દદૅશુઃ સત્ત્વમહુતમ્‌ ॥ ૨! રાજન્‌ જમ્મુર્યદુકુમારકાઃ | સામ્બ

બલરામજીની વ્રજયાત્રા
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

ચોસઠમો અધ્યાય જૂ છુક ઉર એકદ્ોષવન વિઠતું ક્રીડિત્વા સુચિરં તત્ર વિચિન્વન્તઃ પિપાસિતાઃ | જુલં નિરુદકે કૃપે દદૅશુઃ સત્ત્વમહુતમ્‌ ॥ ૨! રાજન્‌ જમ્મુર્યદુકુમારકાઃ | સામ્બપ્રધુમ્નચારુભાનુગદાદયઃ || ૧॥ કૃકલાસં ગિરિનિભં વીક્ષ્ય વિસ્મિતમાનસાઃ* 1 તસ્ય ચોદ્ધરણે યત્નં ચક્ુસ્તે કૃપયાન્વિતાઃ ॥ ૩॥ ચર્મજેસ્તાન્તવૈઃ” પારશર્બદ્રવા પતિતમર્ભકાઃ | તાશકનુવન્‌ સમુદ્ધતું કૃપ્ણાયાચખ્યુરુત્સુકાઃ 1૪॥ તત્રાગત્યારવિન્દાકશ્ષોધ ભગવાન્‌ વિશ્વભાવનઃ | વીક્યોજજહાર વામેન તં કરેણ સ લીલયા |૫॥ સ ઉત્તમશ્લોકકરાભિમૃષ્ટો વિદાય સઘઃ કૃકલાસરૂપમ્‌ | શન્તસચામીકરચારુવર્ણઃ સ્વર્ગ્યહુતાલકરણામ્બરસક* ॥૬॥ નૃગરાજાની કથા શ્રીશુકદેવજી કહે છે - પ્રિય પરીક્ષિત! એક દિવસ સામ્બ, પ્રવુમ્ન, ચારુભાનુ અને ગદ વગેરે યાદવકુમારો ફરવા માટે ઉપવનમાં ગયા. ||૧ ! ત્માં વધારે વખત રમતા રહેવાથી તેમને તરસ લાગી. તેઓ આમ-તેમ પાલી શોધતા એક કૂવા પાસે ગયા. તેમાં પાણી તો હતું નહિ, પરંતુ તેમાં એક બહુ જ વિચિત્ર પ્રાબ્રી જોવા મળ્યું. ॥ ૨ ॥ તે પ્રાણી પર્વતના જેવા આકારવાળો એક કાચંડો હતો. તેને જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમના હદયમાં કરુણા પેધ થઈ અને તેને બહાર કાઢવાનો પ્રયત્ન કરવા લાગ્યા. 1૩ |! પરંતુ જ્યારે રાજકુમારો કૂવામાં પડેલા તે કાચંડાને ચામડા અને સૂતરના દોરડા વડે પણ બહાર કાઢી ન્‌ શક્યા ત્યારે કુતૂહલવશ તેમણે આ આશ્ચર્યજનક વાત ભગવાન શ્રીકૃષ્ક ની પાસે જઈને કહી. ॥ ૪ 1 જગતના જીવનદાતા કમલનયન ભગવાન શ્રીકૃષ્ણ તે કૂવા પર આવ્યા. તેને જોઈને ભગવાને ડાબા હાથથી અનાયાસે જ તેને બહાર કાઢયો. |! ૫ || ભગવાન શ્રીકૃષ્ણના કરકમળનો સ્પર્શ થતાં જ તે કાચંડાનું રૂપ છોડી તપાવૈલા સુવર્ણ જેવા વર્ણનો સ્વર્ગનો દેવતા બની ગપો. તેના શરીર પર અદ્ભુત વસ્ત્ર, આભૂષણો અને પુષ્યોના હાર શોભી રહ્યા હતા. | ૬ | ૧ દશષસકન્ધ બાણસુરસતનામે કૃષ્કવિજયઃ । ૨. બહદરાપણ્િસ્વાચ । ૩. વિસ્મિતચેતસઃ । ૪. તં બદલા તાન્તવેઃ પાશૈઃ પતિત ચ તયર્ભકાઃ ! ૫. તત ગત્વારવિન્દાયો 1 ૬. સ્લર્સ્યહૃતાલડ્કરણોપપન્ન’ ! 9 દસમો સ્કન્ધ 5૩ અબ ₹૪] પપ્રચ્છ વિદ્રાનપિ તત્ઞિદાન જૌરષુ વિખ્યાપયિતું મુકુન્દઃ। કર્ત્વી મહાભાગ વરેણ્યરૂપો દેવોત્તમં ત્વાં ગણયામિ નૂનમ્‌ 1૭॥ કર્મણા સુભદ્ર। દશામિમાં ‘વા કતમેન સમ્ય્રાપિતોડસ્યતદર્હઃ આત્માનમાખ્યાંહિ વિવિત્સતાં નો યત્મન્યસે નઃ ક્ષમમત્ર વક્તુમ્‌ 1૮! શ્રયુકવ/ચ’ ઈતિ સ્મ રાજા સમ્યૃષ્ટઃ કૃષ્ણેનાનન્તમૂર્તિના ! માધવં પ્રણિપત્યાહ કિરીટેનાર્કવર્ચસા | ૯] રગ 6૨ નૃગો નામ નરેન્દ્રોડડમિક્ષ્વાકુતનયઃ૨ પ્રભો । દાનિષ્વાખ્યાયમાનેષુ યદિ તે કર્ણમસ્પૃશમ્‌ | ૧૦॥ કિં નુ તેડવિદિતં તાથ સર્વભૂતાત્મસાક્ષિણઃ | કાલેનાવ્યાહતદેશો વક્ષ્યેડથાપિ તવાજ્ઞયા ॥ ૧૧॥ યાવત્યઃ સિકતા ભૂમેર્યાવત્યો દિવિ તારકાઃ | થાવત્યો વર્ષધારશ્ષ તાવતીરદદાં સ્મ ગાઃ !૧૨॥ પયસ્વિતીસ્તરણીઃ શીલરૂપ- ગુણોપપન્ઞાઃ કપિલા હેમશ્રૃદ્રીઃ | ન્યાયાર્જિતા રૂપ્યખુરાઃ સવત્સા દુકૂલમાલાભરણા દદાવહમ્‌ 1૧૩] સ્વલડકૃતેભ્લો ગુણશીલવદ્ભ્યઃ સીદત્કુટુમ્બેભ્ય ત્તવ્રતેભ્યઃ 1 તપટુતબ્રહ્મવદાન્યસદભ્યઃ પ્રાદાં યુવભ્યો હ્િજપુત્રવેભ્યઃ ॥ ૧૪॥ જોકે, ભગવાન શ્રીકૃષ્ણ જાણતા હતા કે આ દિવ્ય પુરુષને કાચંડાની યોનિ કેમ મળી હતી, તેમ છતાં તે કારલ્રની સર્વસાધારણને જાણ થાય, તેથી તેમણે તે દિવ્ય પુરુષને પૂછ્યું - “મહાભાગ્યશાળી! તમે તો બહુ જ સુંદર છો, તમે કોણ છો? હું તો એવું સમજું છું કે, તમે અવશ્ય કોઈ શ્રેષ્ઠ દેવતા છો. |! ૭ [॥ હે મંગલમૂર્તિ! કય! કર્મના ફળસ્વરૂપ તમારે આ યોનિમાં આવવું પડ્યું હતું? વાસ્તવમાં તમે આ યૉનિને યોગ્ય નથી. અમે તમારું પૂર્વવૃત્તાંત જાણવા ઇચ્છીએ છીએ. જો તમે અમને લોકોને તે જણાવવું ઉચિત સમજતા હો તો તમારો પરિચય આપો.’॥૮ | શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! જ્યારે અનંતકૂર્તિ ભગવાન શ્રીકૃચ્શરે રાજા નૃગને (કેમકે, તેઓ જ આ રૂપમાં પ્રગટ થયા હતાં) આ પ્રમાણે પૂછ્યું ત્યારે તેમણે પોતાનો સૂર્ય જેવો પ્રકાશમાન મુગટ નમાવીને ભગવાનને પ્રણામ કર્યા અને આ પ્રમાણે કહેવા લાગ્યા. 1૯ ॥ ચજા નૃગ બોલ્યા - “પ્રભુ! હું મહારાજ ઇક્વાકુનો પુત્ર નૃગ છું. જ્યારે કોઈએ આપની સામે દાતાઓની ગણતરી કરી હશે, ત્યારે તેમાં મારું તામ પણ આપના કાને અવશ્ય પડ્યું કશે. [1૧૦ |॥| પ્રભા! આપ સમસ્ત પ્રાણીઓની એક-એક વૃત્તિના સાક્ષી છો. ભૂત અને ભવિષ્યનો ભેદ આપના જ્ઞાનમાં કોઈ પ્રકારની અડચણ ઊભી કરી શકતો નથી, તેથી આપનાથી અજાથ્યું છે જ શું? કાળ આપની દષ્રિને રોકી શક્તો નથી. તેમ છતાં આપની આજ્ઞા છે તો હું આપને જણાવું છું. ।૧૧ ॥ ભગવન્‌! પૃથ્વીના જેટલા રજકણ છે, આકાશમાં જેટલા” તારા છે અને વરસાદના જેટલાં જળબિન્દુઓ છે, મેં તેટલી ગાયો ઠાનમાં આપી હતી. !! ૧૨ | તે પણ બધી દ્ધવાળી, યુવાન, શાંત, સુંદર, સુલક્ષણોવાળી અને કપિલા ગાયો છતી. તે બધી ગાયો મેં સાત્વિક ધનથી પ્રાપ્ત કરી હતી. તે ગાયો વછડા સાથે હતી. તેમનાં શીંગડાં સોનાર્યી મહાવ્યાં હતાં અને ખરીઓ ચાંદીથી. તેમને હાર, વસ્ત્ર અને આભૂષજ્સોથી શણગારી હતી, 1૧૩ || ભગવન્‌! યુવાવસ્થાવાળા બ્રાહ્મણકુમારોને - જેઓ સદ્દયુળ્ઠી, શીલસમ્પન્ન, દુઃખી કુટુંબવાળા, દંભરહિત, તપસ્વી, વેદપાટી, શિષ્યોને વિદ્યાદાન કરવાવાળા તથા સચ્ચસ્ત્રિવાળા હતા તેમને વસ્નાલંકારથી અલંકૃત કરીને તેવી ગાયોનું દાન આપતો હતો. ૧૪ || 5. બાદરાયજ્િ્વાચ ! ર. નરેન્દ્રેડ્ઠ માનવે વસુજ્ાત્મજઃ ! 454 શ્રીમદભાગવત [અ૦૬૪ ગોભૂહિરણ્યાયતનાશ્વહસ્તિનઃ કન્યાઃ સદાસીસ્તિલરૂપ્યશય્યાઃ ! વાસાંસિ રત્નાનિ પરિચ્છદાન્‌ રથા- નિષ્ટું ચ યશ્ષૈશ્ચરિતં ચ પૂર્તમ્‌ ।૧૫॥ કસ્યચિદ્‌ દ્રિજમુખ્યસ્ય ભ્રષ્ટા ગૌર્મમ ગોધને । સમ્પૃક્તાડવિદુષા સા ચ મયા દત્તા દ્વિજાતયે || ૧૬॥ તાં તીયમાનાં તત્સ્વામી દંષ્ટ્વોવાચ મમેતિ તમ્‌ | મમેતિ પ્રતિગ્રાહ્યાહ નૃગો મે દત્તવાનિતિ || ૧૭॥ વિપ્રો વિવદમાતૌ મામૂચતુઃ સ્વાર્થસાધકી | ભવાન્‌ દાતાડપહર્તતિ તચ્છુત્વા મેડભવદ્‌ ભ્રમઃ | ૧૮॥ અનુનીતાવુભૌ વિપ્રો ધર્મકૃચ્છ્ગતેન વૈ’ । ગવાં લક્ષ પ્રકૃષ્ટાનાં દાસ્યામ્ેષા પ્રદીયતામ્‌ ॥ ૧૯।॥ ભવત્તાવનુગૃદ્ધીતાં કિકુરસ્યાવિજાનતઃ | સમુદ્ધરત માં કૃચ્છાત્‌ પતત્તં નિરયેડશુચૌ ॥ ૨૦॥ નાહં * પ્રતીચ્છે વૈ રાજશ્ષિત્યુકત્વા સ્વામ્યપાકમત્‌ ! નાન્યદૂ ગવામપ્થઘુતમિચ્છામીત્યપપરો યયૌ । ૨૧।॥ એતસ્મિન્નન્તરે યામ્મેદૂતેનીતોગ યમક્ષયમ્‌ | યમેન પૃષ્સ્તત્રાહં દેવદેવ જગત્પતે ॥૨૨॥ પૂર્વ ત્વમશુભં ભુક્કો ઉતાહો* નૃપતે શુભમ્‌ ! નાત દાતસ્ય ધર્મસ્ય પશ્યે લોકસ્ય ભાસ્વતઃ | ર૩॥ પૂર્વ દેવાશુભં ભુગ્જ ઇતિ પ્રાહ પતેતિ સઃ | તાવદદ્રાક્ષમાત્માનં કકલાસં પતન્‌ પ્રભો | ર૪॥ આ પ્રમાણે મેં ઘણી બધી ગાયો, પૃથ્વી, સુવર્ણ, આવાસ, ઘોડા, હાથી, દાસીઓ સહિત કન્યાઓ, તલના પર્વત, ચાંદી, શય્યા, વસ્ત્રો, રત્નો, ઘરનું રાચરચીલું અને રથ વગેરેનું દાન કર્યું હતું. અનેક યજ્ઞો કર્યા અને ઘણ્ધા કૃવા-વાવ વગેરે બંધાળા. 1૧૫ ॥ એક દિવસ કોઈ અપ્રતિગ્રહી (દાન ન લેવાવાળા) તપસ્વી બ્રાહ્મણની એક ગાય છૂટી પડીને મારી ગાયોમાં આવી ગઈ. મને આ વાતની જાણ ન હતી. તેથી મેં અજાણતાં તે ગાય કોઈ બીજા બ્રાહ્મણને દાનમાં આપી દીધી. ॥ ૧૬ || જ્યારે તે ગાયને બ્રાહ્મણ લઈ જતા હતા, ત્યારે તે ગાયના મૂળ માલિકે કહ્યું - ‘આ ગાય તો મારી છે.’ દાન લઈ જનાર બ્રાહ્મણે ક્યું - “આ તો મારી છે, કેમકે, રાજા નૃગે, મને આ દાનમાં આપી છે.’ ॥૧૭ || તે બન્ને બ્રાહ્મણો પરસ્પર લડતા લડતા પોતાની વાત સાચી ઠેરવવા માટે મારી પાસે આવ્યા. એક બ્રાહ્મણે કહ્યું - “આ ગાય હમણાં જ આપે મને આપી છે’ અને બીજાએ કહ્યું - જો એવી વાત છે તો તમે મારી ગાય ચોરી લીધી છે.’ ભગવન્‌! તે બન્ને શ્રાહ્મલોની વાત સાંભળીને મારું ચિત્ત ભ્રમિત થઈ ગયું.॥૧૮ ॥ મેં ધર્મસંક્ટમાં પડીને તે બન્નેને ખૂબ વિનમ્રતાથી પ્રાર્થના કરીને કહયું કે, “હું આના બદલામાં એક લાખ શ્રેષ્ઠ ગાયો આપીશ. તમે લોકો મને આ ગાય આપી ઘે.” 1૧૯ |! હું આપ લોકોનો સેવક છું. મારાથી અજાશતાં આ અપરાધ થઈ ગયો છે. મારા ઉપર તમે લોકો કૃપા કરો. અને મને આ મોટા કષ્ટમાંથી અને ઘોર નરકમાં પડતાં બચાવી લો.’ !। ૨૦ ।। “રાજન્‌! મારે આના બદલામાં કાંઈ ન જોઈએ.’ આવું કહીને ગાયનો માલિક ચાલ્યો ગયો. ‘તમે આ ગાયના બદલામાં એક લાખ ઉપરાંત દશ હજારે વધારાની ગાયો આપો તો પણ હું તે લેવાનો નથી.’ આ પ્રમાણે કહીને બીજો બ્રાહ્મણ પણ ચાલ્યો ગયો, || ૨૧ || દેવાપિદેવ જગદીશ્વર! ત્યાર પછી મારું આયુષ્ય પૂરું થતાં ધમરાજાના દૂત આવ્યા અને મને યમપુરીમાં લઈ ગયા. ત્યાં યમરાજાએ મને પૂછયું - || ૨૨ |! “રાજન્‌! તમે પહેલાં તમારા પાપનું ફળ ભોગવવા ઇચ્છો છો કે પુશ્ષનું? તમારા દાન અને ધર્મના ફળસ્વરૂપ તમને એવો દિવ્ય લોક પ્રાપ્ત થશે જેની કોઈ સીમા નથી.’ ॥ ૨૩ ॥ ભગવન્‌! ત્યારે મેં થમરાજાને કહ્યું - “દેવ! પહેલાં હું મારાં પાપનું ફળ ભોગવવા ઇચ્છું છું.’ અને તે જ કણે યમરાજાએ કહ્યું - ‘જાઓ તમે અધમયોનિમાં પડો.’ તેમના આ પ્રમાણે કહેતાં જ ત્યાંથી પતન પામતાં જ મં પોતાને કાચંડો થયેલો જોયો. || ૨૪ || ૧. તૌ । ૨. નાન્યં પ્રતયે રાજેન્દ્ર ઇત્યુક્ના સ્વામ્યુપાકબત્‌ 1 ૩. દૂરેયાનતિ 1 ૪. અથવા અ૦ £૪] દસમો સ્ડન્ધ. 455 બ્રહ્મણ્યસ્ય વદાન્યસ્ય તવ દાસસ્ય કેશવ | સ્મૃતિર્નાદ્યાપિ વિધ્વસ્તા ભવત્સન્દર્શનાર્થિનઃ ॥ રપ॥ સ ત્વંકથં મમ વિભોડક્ષિપથઃ પરાત્મા યોગેશ્વરેઃ શ્રુતિટશાડમલહૃદ્રિભાવ્યઃ | સાક્ષાદધોક્ષજ ઉરુવ્યસનાન્કબુદ્ધેઃ સ્યાન્મેડનુટશ્ય ઇહ યસ્ય ભવાપવર્ગ: ॥ ર૬॥ દેવદેવ જગન્નાથ ગોવિન્દ પુરષોત્તમ | નારાયણ હૃષીકેશ પુણ્યશ્લોકાચ્યુતાવ્યય || ર૭॥ અનુજાનીહિ માં કૃષ્ણ યાન્તં દેવગતિં પ્રભો | યત્ર ક્વાપિ સતશ્ચેતો ભૂયાન્મે ત્વત્પદાસ્પદમ્‌ |! ૨૮॥ નમસ્તે સર્વભાવાય બ્રહ્મણેડનન્તશક્તયે । કૃષ્ણાય વાસુદેવાય યોગાનાં પતયે નમઃ | ૨૯॥ ઇંત્યુક્ત્વા તં પરિકરમ્ય પાદૌ સ્પૃષ્ટ્વા સ્વમૌલિના | અનુસ્ઞાતો વિમાનાગ્રયમારુહત્‌ પશ્યતાં નૃણામ્‌ ॥। ૩૦॥ ટૃષ્ણઃ પરિજનં પ્રાહ ભગવાન્‌ દેવકીસુતઃ । બ્રહ્મક્યદેવો ધર્માત્મા રાજન્યાનનુશિક્ષયન્‌ ॥ ૩૧॥ દુર્જરં બત બ્રહ્મસ્વં ભુક્તમગ્ેર્મનાગપિ । તેજીયસોડપિ કિમુત રાજ્ામીશ્વરમાનિનામ્‌ ॥ ૩૨॥ નાહં હાલાહલં મન્યે વિષં યરય પ્રતિક્રિયા । બ્રભમસ્વં હિ વિષં પ્રોક્તં નાસ્ય પ્રતિવિધિર્ભુવિ ॥ ૩૩॥ હિતસ્તિ વિષમત્તારં વ્ધિરદ્ધિઃ પ્રશામ્યતિ | કુલં સમૂલં દહતિ બ્રહમાસ્વારણિપાવકઃ | ૩૪॥ પ્રભુ! હું બ્રાહ્મભ્રોનો સેવક, ઉદાર, દાની અને આપનો ભક્ત હતો. મને એ વાતની ઉત્કટ અભિલાષા હતી કે, કોઈ રીતે આપનાં દર્શન થઈ જાય. આ પ્રમાણે આપની કૃપાથી મારા પૂર્વજન્મોની સ્મૃતિ નષ્ટ થઈ નથી. ।। ૨૫ ॥ ભગવન્‌| આપ પરમાત્મા છો. મોટા-મોટા શુદ્ધ હૃદયના યોગેશ્વરો ઉપનિષદોની દષ્ટિથી (અભેદદષ્ટિથી) પોતાના ૬ૃદયમાં આપનું ધ્યાન કરતા રહે છે. ઇન્દ્રિયાતીત પરમાત્મન્‌! સાક્ષાત્‌ આપ મારાં નેત્રો સમક્ષ કઈ રીતે આવી ગયા? કેમકે, હું. તો અનેક પ્રકારનાં વ્યસનો, દુઃખદ કર્મોમાં ફસાઈને આંધળો થઈ રહ્યો હતો. આપનાં દર્શન તો ત્યારે થાય છે, જ્યારે સંસ્ટરચક્રમાંથી છૂટવાનો સમય આવે છે. || ૨૬ ॥ દેવતાઓના પણ આરાધ્યદેવ! પુરુષોત્તક ગોવિન્દ! આપ જ વ્યક્ત અને અવ્યક્ત જગત અને જીવોના સ્વામી છો. અવિનાશી અચ્યુત! આપ પવિત્રકીર્તિ છો. અંતર્યામી નારાયણ! આપ જ સમસ્ત વૃત્તિઓ અને ઇન્દ્રિયોના સ્વામી છો. 1૨૭ || પ્રભુ! શ્રીકૃષ્ણ! હું હવે દેવલોકમાં જઈ રહ્યો છું. આપ મને આશા આપો. આપ એવી કૃપા કરો કે ગમે’ત્યાં હોઉં પણ મારું િત્ત કેવળ આપના ચરણોમાં જ પરોવાયેલું રહે. 1૨૮ ॥ આપ સમસ્ત કાર્ય-કારણરૂપે વિધમાન છો. આપની શક્તિ અનંત છે અને આપ સ્વયં બ્રહ્મ છો. આપને હું નમસ્કાર કરું છું. સચ્યિદાનંદસ્વરૂપ અંતર્યામી વાસુદેવ શ્રીકૃષ્ણ! આપ સમસ્ત યોગોના સ્વામી, યોગેશ્વર છો. હું આપને વારંવાર નમસ્કાર કરું છું. ! ર૯ ॥ રાજા નૃગે આ પ્રમાણે કહીને ભગવાનની પ્રદક્ષિણા કરી અને પોતાના મુગટથી તેમના ચરણોન્ે સ્પર્શ કરીને પ્રણામ કર્યા. પછી તેમની આજ્ઞ! લઈને બધાની સામે જ તેઓ શ્રેષ્ઠ વિમાનમાં બેસી ગયા. | ૩૦ || રાજા નૃગના ગયા પછી બ્રાહ્મણોને માન આપનારા ધર્માત્મા દેવકીપુત્ર ભગવાન શ્રીકૃષ્ણ યત્રિયોને ઉપદેશ આપવા માટે ત્યાં ઉપસ્થિત પોતાના પુત્રાદિ પરિવારને કહેવા લાગ્યા - 1૩૧ જે લોકો અગ્નિ જેવા તેજસ્વી છે, તે પણ બ્રાહ્મણોનું થોડુંક ધન હડપ કરીને પચાવી શક્તા નથી. પછી જે અભિમાનથી, વ્યર્થ પોતાને સમર્થ માનતા હોય તેવા રાજાઓને તો ક્યાંથી પચે? | ૩૨ || હું હળાહળ ઝેરને ઝેર નથી માનતો, કેમકે, તેનો ઉપાય થઈ શકે છે, ખરેખર તો ક્રાહ્મલ્ોનું ધન એ જ પરમ વિષ છે; તેને પચાવવા માટે પૃથ્વી પર કોઈ ઔષધ, કોઈ ઉપાય નથી. 1૩૩ ॥/હળાહળ વિષ માત્ર ખાનારના જ પ્રાણ હરે છે, અને અગ્નિ પણ જલ કારા શાંત થાય છે, પરંતુ બ્રાહ્મણના ધનરૂપી અરજિમાંથી જે અગ્નિ ઉત્પન્ન થાય છે, તે સંપૂર્ણ કુળને મૂળ સાથે બાળી નાખે છે. ।। ૩૪ |! 456 શ્રીમદભાગવત, [9૦૬૪ બ્રહ્મસ્વં દુરનુશાતં ભુક્તં હન્તિ ત્રિપૂરુષમ્‌ । પ્રસહ્ય તુ બલાદ્‌ ભુક્તં દશ પૂર્વાન્‌ દશાપરાન્‌ || ૩૫॥ રાજાનો રાજલક્ષમ્યાન્ધા નાત્મપાતં વિચક્ષતે । નિરયં યેડભિમન્યન્ત બ્રહ્મસ્વં સાધુ બાલિશાઃ ॥ ૩૬॥ ગૃહ્ધન્તિ યાવતઃ પાંસૂન્‌ કરન્દતામશ્રુબિન્દવઃ । વિપ્રાણાં હૃતવૃત્તીનાં વદાન્યાનાં કુટુમ્બિનામ્‌ ॥ ૩૭।। રાજાનો રાજકુલ્યાશ્ય તાવતોડબ્દાસિરકુશાઃ । કુમ્ભીપાકેષુ પચ્ચત્તે બ્રહ્મદાયાપહારિણઃ ॥ ૩૮॥ સ્વદત્તાં પરદત્તાં વા બ્રહ્વૃત્તિં હરેચ્ચ યઃ | પષ્ટિવર્ષસહસ્રાણિ વિષ્ઠાયાં જાયતે કૃમિઃ 1 ૩૯॥ ન મે બ્રહ્ધનં ભૂયાદ્‌ યદ્‌ ગૃદ્વાડલ્પાપુષો નરા । પરાજિતાય્યુતા રાજ્યાદ ભવન્યુદ્ેજિનોક્ઠયઃઃ ॥ ૪૦॥॥ વિપ્રં કૃતાગસમપિ નૈવ કુલ્રત મામકાઃ | અનતં બહુ શપત્તાં વા નમસ્કુરુત નિત્યશઃ ॥૪૧॥। વથાહે પ્રણમે વિપ્રાતનુકાલં સમાહિતઃ | તથા સમત યૂયં ચ યોડન્યઘા મે સ દશ્ડભાક્‌ ॥૪૨॥ બ્રાહમણાર્થો હ્ાપહતો હર્તારં પાતયત્યધઃ | અબાનન્તમપિ છ્રેનં નૃશં બ્રાહ્મણગૌરિવ ॥૪૩॥ એવં વિશ્વાવ્ય ભગવાન્‌ મુકુન્દો દારકૌકસઃ 3 । પાવન: સર્વલોકાનાં વિવેશ નિજમન્દિરમ્‌ ॥ ૪૪॥ બ્રાહ્મણનું દ્રવ્ય જો તેની પૂરે-પૂરી સમ્મતિ લીધા વિના ભોગવવામાં આવે તો તે ભોઝવનાર, તેનાં સંતાનો અને પૌત્રો -એત્રણ પેઢીનો નાશ કરે છે.પરંતુ જો બભત્કારથી કે હઠથી છીનવી લીધેલું કે ખૂંચવી લીધેલું બ્રાહ્મણનું દ્રવ્ય ખાવામાં આવે તો તે વિપ્રનું ધન પોતાની પૂર્વની લ પેઢી અને પોતાના પછીની દશ પેઢીની નાશ કરે છે. ॥ ૩૫ |। જે મૂર્ખ રાજાઓ પોતાની સત્તાના અલિમાનમાં અંધ બનીને બ્રાહ્મણોનું ધન હડપ કરવા ચાહે છે તેમણે સમજવું જોઈએ કે તેઓ જાલી જોઈને નરકમાં જવાનો રસ્તો બનાવી રહ્યા છે. તેમને ખબર નથી કે તેમને અધઃપતનના કેવા ઊંડા ખાડામાં પડવું. પડશે. ॥। ૩૬ । જે નિર્લોભી અને વિશાળ-ઝુટુંબી બ્રાહ્મણોની. આજવિકા છીનવી લેવામાં આવે છે ત્યારે/તેમનાં આંસુઓથી જેટલાં ધરતીનાં રજકણો ભીંજાય છે, [તેટલાં વર્ષો સુધી બ્રાહ્મણના સ્વત્વને છીનવી લેનારા તે ઉચ્છુંખલ રાજા અને તેના વંશજોને કુંભીપાક નરકમાં દુઃખ ભોગવવું પડે છે. ॥ ૩૭- ૩૮ ॥ જે મનુષ્ય પોતે અથવા બીજાએ આપેલી બ્રાહ્મણની આજીવિકાના સાથનને છીનવી લે છે, તેઓ સાઠડજાર વર્ષો સુધી નરક ભોગવે છે. |! ૩૯ ॥ તેથી હું તો એવું ઇચહું છું કે, બ્રાહ્મણોનું દ્વ ભૂલથી પણ મારા ખજાનામાં ન આવે, કેમકે, જે લોકો બ્રાહ્મણના દ્રવ્યની ઇચ્છા પણ કરે છે - તેને છીનવી લેવાની વાત તો અલગ છે - તે આ જન્મમાં અલ્પ આયુ, શત્રુઓથી પરાજિત અને રાજ્યભ્રષ્ટ થઈ જાય છે અને મૃત્યુ પછી પજ્ન બીજાને કષ્ટ આપનાર સર્પ બને છે. || ૪૦ ળે મારા આત્મીયજનો! જો બ્રાહ્મણ અપરાધ કરે, તો પણ તેનો દ્વેષ ન કરે, તે મારે, અપશબ્દો કહે અથવા શાપ આપે તો પલ તેતે નમસ્કાર કરો. ॥ ૪૧ ॥જે પ્રમાણે હુબહુ જ સાવધાનીથી ત્રણે સમય બ્રાહ્મણોને પ્રણામ કરું છું, તેમ તપે પદ્મ કરો. જે મારી આ આજ્ઞાનું ઉલ્લંધન કરશે, તેને હું ક્ષમા નહીં કરું, સજા. કરીશ. ॥૪૨ !!જો બ્રાહ્મણના દ્રવ્યનું અપહરણ થઈ જાય તો તેઅપહરજ કરનારને (ભલે અજાણતાં આ અપરાધ થયો હોય તો પણ) અધઃપતનના ખાડામાં નાખી દે છે. જેમ બ્રાહ્મશ્રની ગાયે અજાણતાં તેને લેનારા રાજા નૃગને નરકમાં નાખી દીષા હતા.’ 1૪૩ || પરીક્ષિત! સમસ્ત લોકને પવિત્ર કરવાવાળા ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકાવાસીઓને આ પ્રમાણે ઉપદેશ આપીને પોતાના મહેલમાં પધારી ગયા. || ૪૪ ॥ કન ઇતિ શ્રીપદ્ધાગવતે મહાપુરાણે પારમહેસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે ઉત્તરાર્ષે? નૃગોપાખ્યાનં નામ ચતુઃષષ્ટિતમોડધ્યાયઃ ॥ ૬૪ || દસધા ર્સ્કયના ઉત્તરાધ-અંતર્ગત નૃગ-ઉપાખ્યાન નામનો ચોસઠમો અધ્યાય સમાપ્ત.