Śrīmad Bhāgavatam

બલરામજીની વ્રજયાત્રા

પૌણ્ડક અને કાશિરાજનો ઉદ્ધાર
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

_પાંસઠમો અધ્યાય બલરામજીની વ્રજયાત્રા કશુક ઉવાચ? બલભદ્રઃ કુસ્શ્રેષ્ઠ ભગવાન્‌ રથમાસ્થિતઃ સુહદિદક્ષુરુત્કણ્ઠઃ પ્રયયૌ નન્દગોકુલમ્‌ ॥ ૨॥ પરિષ્વક્તશ્ચિરોત્કણ્ઠેગોપેર્ગોપીભિરેવચે ચ 1 રમોડભિવાઘ પિતરાવાશીર્ભિરભિનન્દિતઃ ॥ ૨[ થિરં નઃ પાહિ દાશાર્હ સાનુજો જગદીશ્વરઃ ઇત્યારોપ્યાફરમાલિડડ્ય નેત્રે: સિષિચતુર્જલૈઃ ॥ ૩।। ગોપવૃદ્ધાંશ્ચ વિંધિવદ્‌ યવિષ્ઠેરભિવન્દિતઃ 2 । યથાવયો યથાસખ્યં યથાસમ્બન્ધમાત્મનઃ ૪॥ સમુપેત્યાથ ગોપાલાન્‌ હાસ્યહસ્તગ્રહાદિભિઃ ! વિશ્રાન્ત સુખમાસીનં પપ્રચ્છુઃ પર્યુપાગતાઃ ॥ ૫।। પૃષ્ટાકાનામયં સ્વેષુ પ્રેમગદ્ગદયા ગિરા | કુષ્ે કમલપત્રાક્ષે સંન્યસ્તાખિલરાધસ: ॥ ૬॥ કથ્ચિસ્નો બા-ધવા રામ સર્વે” કુશલમાસતે । કચ્થિત્‌ સ્મરથ નો રામ યૂય દારસુતાન્વિતાઃ | ૭॥/ દિષ્ટયા કંસો હતઃ પાપો (દિષ્ટ્યા મુક્તાઃ સુદજ્જનાઃ “નેહત્ય નિર્જિત્ય રિપૂન્‌ દિયા દુર્ગ સમાશ્રિતાઃ ॥ ૮॥ ગોષ્યો હસન્ત્યઃ પપ્રચ્છ્‌ રામસન્દર્શનાદંતાઃ | ક્ચ્ચિઠાસ્તે સુખં કૃષ્ણઃ પુરસ્ત્રીજનવલ્લભઃ ॥૯॥ શ્રીશુક્દેવછી કહે છે - પરીક્ષિત! બગવાન બલરામજીના મનમાં દ્રજના નંદબાંવા વગેરે સ્વજન- સંબંધીઓને મળવાની બહુ ઉત્કંઠા હતી. તેઓ રથમાં બેસીને દ્રારકાથી નંદબાવાના વ્રજમાં આવ્યા. | ૧ ॥ અહીં તેમના માટેદ્રજવાસી ગોપ અને ગોધીઓ પણ બહુ દિવસથી આતુર હતાં. તેમને પોતાને ત્યાં આવેલા જોઈને બધા બહુ જ પ્રેમથી તેમતે ભેટયા. બલરામજીએ મા જશોદાજી અને નંદલાવાને પ્રણામ કર્યા. તે લોકોએ પણ આશીર્વાદ આપીને તેમને અભિનંદન આપ્યાં. ॥ ૨ ॥ ‘બલરામજી! તમે જગદીશ્ચર છો, તમારા નાનાભાઈ શ્રીકૃષ્ણ સાથે હંમેશાં અમારી રક્ષા કરતા રહો.’ એવું કહીને બલરામજીને ખોળામાં લઈ લીધા અને પોતાનાં પ્રેમાક્રુથી તેમને ભીંજવી દીધા. ।। ૩ || ત્યાર પછી વડીલ-વૃદ્ધ ગોપોને બલરામજીએ અતે નાની વયના ગોપોએ બલરામજીને નમસ્કાર કર્યા. તેઓ યથોચિત બધાને મળ્યા, ॥ ૪ || ગોપબાળકો પાસે જઈને કોઈની સાથે હાથ મિલાવ્યો, કોઈની સાથે મીઠી-મીકી વાતો કરી, કોઈને ખૂબ હસી-ડસીને ભેટ્યા. ત્યાર પછી જ્યારે બલરામજનો શ્રમ નિવૃત્ત થયો અને તેઓ આરામથી બેઠા ત્યારે બધ! ગોપો તેમની પાસે આવ્યા. આ ગોપો કમલનયન્‌ ભગવાન શ્રીકૃષ્ણ માટે સમસ્ત ભોગ, સ્વર્ગ અને મોક્ષ પણ ત્યજી બેઠ! હતા. બલરામજીએ જ્યારે તેમને અને તેમન પરિવાર વિશે કુશળ- પ્રશ્ન પૂછ્યો ત્યારે તેમણે પણ પ્રેમપૂર્વક ગદ્ગદ વાણીથી તેમને પણ પ્રશ્ન પૂછ્યો. ॥ ૫-૬ |બલરામજી ! વસુદેવજી વગેરે અમારા સ્નેહી-સ્વજનો સકુશળ તો છે ને? (હવે તો તમે લોકો પત્ની-પુત્રોવાળા થયાં છો, તો અમને કદી યાદ કરો છો? 1 ૭ |! એ મોટા સૌભાગ્યની વાત છે કે, પાપી કંસને તમે લોકોએ મારી નાખ્યો અને પોતાના સ્નેહી- સંબંધીઓને મોટા કષ્ટમાંથી ઉગારી લીધા. એ પણ ઓછા આનંદની વાત નથી કે, તમે લોકોએ બીજા પણ પણા શત્રુઓને મારી નાખ્યા અથવા જીતી લીધા. અને હવે અત્યંત. સુરક્ષિત કિલ્લામાં જઈને રહો છો. 1૮ ॥ પરીક્ષિત! ભગવાન બલરામજીનાં દર્શનથી, તેમની પ્રેમભરી દષરિઘી ગોપીઓ ન્યાલ થઈ ગઈ. તેમણે હસીને પૂછ્યું - “મ બલરામજી! મથુરાનગરીની સીઓના વહાલા શ્રીકૃષ્ણ સુખી તો છે ને? ૯ ॥ ૧. બાદરાયણિરુવાચ / ર. રર્મોપગોપીભિરેવ ચ । ૩. યવિષ્ઠેશ્રાબિવાદિતઃ | ૪. તે હૈ! 458 શ્રીમદભાગવત, [ચ૦ ૯૫ કચ્ચિત્‌ સ્મરતિ વા બન્ધૂન્‌ પિતરં માતરં ચ સઃ | અપ્યસૌ’ માતરં દ્રષટું સકૃદપ્યાગમિષ્યતિ | અપિ વા સ્મરતેડસ્માકમનુસેવાં મહાભુજઃ | ૧૦। માતરં પિતરં ભ્રાતૃન્‌ પતીન્‌ પુત્રાન્‌ સ્વસૃરપિ | યદર્થે જહિમ દાશાર્હ દુસ્ત્યજાન્‌ સ્વજનાન્‌ પ્રભો ॥ ૧૧॥ તા નઃ સધઃ પરિત્યજય ગતઃ સગ્છિશ્સૌહદઃ | કથં તુ તાદશં સ્ત્રીભિર્ન શ્રદ્ધીયેત ભાષિતમ્‌ ॥ ૧૨॥ કથં નુ ગૃલન્ત્યનવસ્થિતાત્મનો વચઃ કૃતથ્નસ્ય બુધાઃ પુરસ્ત્રિયઃ ગ્રજ્નન્તિ વૈ ચિત્રકથસ્ય સુન્દર- સ્મિતાવલોકોચ્છવસિતસ્મરાતુરાઃ 11૧૩) કિં નરતત્કથયા ગોપ્યઃ કથાઃ કથયતાપરાઃ | યાત્યસ્માભિર્વિના કાલો વદિ તસ્ય તથૈવ નઃ || ૧૪॥। ઇતિ પ્રહસિતં શૌરેર્જલ્પિતં ચારુ વીક્ષિતમ્‌ ! ગતિં પ્રેમપરિષ્વર્્ન સ્મરન્ત્યો રુરુદુઃ સ્ત્રિયઃ ॥ ૧૫॥ સકર્ષણસ્તાઃ કૃષ્ણસ્ય સન્દેશૈર્હદયક્મૈઃ । સાન્ત્વયામાસ ભગવાન્‌ નાનાનુનયકોવિદઃ | ૧૬॥ હ માસૌ તત્ર ચાવાત્સીન્મધું માધવમેવ ચ | રામઃ ક્ષપાસુ ભગવાન ગોપીનાં રતિમાવહન્‌ || ૧૭॥ શું તેમને ક્યારેય પોતાના ભાઈ-બંધુ અને માતા-પિતાની યાદ આવે છે! શું તેઓ તેમનાં માનાં દર્શન માટે એક વખત પણ અર્હીં આવી શકશે?(શું મહાબાહુ શ્રીકૃષ્ણ ક્યારેય અમારા લોકોની સેવાનું પણ કંઈ સ્મરણ કરે છે? || ૧૦ || જા જાજ્ઞો છો કે સ્વજન-સંબંધીઓને છોડવા બહુ કઠણ છે, મ છતાં અમે તેમના માટે મા-બાપ, ભાઈ-બંધુ, પતિ-પુત્ર અને બહેન-દીકરીઓને પણ છોડી દીધાં. રંતુ પ્રભુ! જેને. માટે અમે સર્વ ત્યજી ચૂક્યાં તેવા અનન્ય-આશ્રિત અમને વાત-વાતમાં જ ત્યજીને સ્નેહ-સૌહાર્દના તંતુને તોડી, અમારી સાથેના સંબંધો તોડીને પરદેશ ચાલ્યા ગયા; અમારો સદંતર. ત્યાગ કરી દીધો! અમે ઇચ્છત તો તેમને રોકી લેત, પણ જ્યારે તે કહેતા કે, “હું તમારો કજ છું - તમારા ઉપકારનો બદલો ક્યારેય ચૂકવી શકું એમ નથી’, ત્યારે એવી કઈ સ્રી છે જે તેમની મીઠી-મીઠી વાતો પર વિશ્વાસ ન મૂકે!’ ॥ ૧૧- ૧૨ ॥ એક ગોપીએ કહ્યું — ‘બલરામજી! અમે તો ગામડાની ગમાર ગોવાલશો છીએ, તેમની વાતોમાં આવી ગઈ. પરંતુ શહેરની સ્રીઓ તો બહુ ચતુર હોય છે. [ભલા તે ચંચળ અને ફત શ્રીકૃષ્ણની વાતો કેમ સાચી માની લેતી હશે?’ બીજી ગૉપીએ કહ્યું - ‘નર્હી સખી, શ્રીકૃષ્ણ વાતો બનાવવામાં તો. અહ્રિતીય છે. તેઓ એવી રંગ-બેરંગી મીઠી-મીઠી વાતો ઘડી કાઢે છે કે કહેવું જ શું? /તેમનું હાસ્ય, જાદુભર્યા કટાક્ષોના કામબ્રથી ઠગાઈને તે સ્ત્રીઓ કામવશ બનીને તેમનો વિશ્વાસ કરતી હશે.’ ॥ ૧૩ ॥ત્રીજી ગોપીએ કહ્યું - ‘અરે ગોપીઓ! આપણને તેની વાતોથી હવે શું લેવાદેવા? જો સમય જ પસાર કરવો હોય તો વિષય જ બદલી નાખો. જો તે નિષ્ઠુરનો આપજ્ઞા વિના આટલો સમય પસાર થઈ જાય છે, તો આપણો પણ તેની જ માફક (ભલે દુઃખમાં જ કેમ ન હોય) પસાર થઈ જશે.’ ।। ૧૪ (હવે ગોપીઓનાં નેત્રોની સામે શ્રીકૃષ્કાનું સુંદર હાસ્ય, ભાષણ, જોવું, ગતિ તેમજ પ્રેમપૂર્વક આલિંગન વગેરની યાદ આવવાથી ગોપીઓ રહવા લાગી. ||૧૫ || પરીક્ષિત! ભગવાન બલરામજી વિવિધ પ્રકારે મનનું સમાધાન કરાવવામાં, અને દુઃખમાં સાન્ત્વના આપવામાં કુંશળ હતા. તેમણે ભગવાન શ્રીકૃષ્હનો હૃદયસ્પર્શી અને લોભામલ્રો સંદેશો કહીને તેમના મનનું સમાધાન કર્યું. 1 ૧૬ ॥ બલરામજી વસંત ત્કતુના બે મહિના યૈત્ર- વૈશાખ ત્યાં રોકાયા. તેઓ રાત્રિના સમયે ગોપીઓ સાથે રહીને તેમના પ્રેમમાં અભિવૃદ્ધિ કરતા. કેમ ન કરે? તે તો ભગવાન રામ છે ને! ॥ ૧૭ || ૧. પ્રાચીન પ્રતમાં ‘અપ્યસી… …વ્ગમિષ્યતિ’ એ શ્લોકર્ધ નથી. ! અ૦ ૬૫] દસમો સ્કન્ધ _ 459 પૂર્ણચન્દ્રકલામૃષ્ટે કૌમુદીગન્ધવાંયુના । યસુનોપવને રેમે સેવિતે સ્ત્રીગણ્વૃતઃ | ૧૮॥ વરુણપ્રેષિતા દેવી વારુણી વૃક્ષકોટરાત્‌ | પત્તી તદ્‌ વનં સર્વ સ્વગન્ધેતાધ્યવાસયત્‌ | ૧૯॥ તં ગન્ધં મધુધારાયા વાયુનોપહૃતં બલઃ | આઘ્રાયોપગતસ્તત્ર લલનાભિઃ સમં’ પપૌ 1! ર૦॥ ઉપગીયમાનચરિતો વનિતાભિર્હલાયુધઃ ! વનેષુ વ્યચરત્‌ ક્ષીબો મદવિદ્રલલોચનઃ ।। ૨૧ સગ્યેકકુણ્ડલો મત્તો વૈજયન્ત્યા ચ માલયા | બિભ્રત્‌ સ્મિતમુખામ્મોજં સ્વેદપ્રાલેયભૂષિતમ્‌ | ર ૨1! સ આજુહાવ યમુનાં જલક્રીડાર્થમીશ્વરઃ । નિજં* વાક્યમનાદંત્ય મત્ત ઇત્યાયગાં બલઃ અનાગતાં હલાગ્રેણ કુપિતો વિચકર્ષ હ || ર૩॥ પાપે ત્વં મામવજ્ઞાય યન્નાયાસિ મયાડડહુતા | નેષ્તે ત્વાં લાદ્ધલાગ્રેણ શતધા કામચારિણીમ્‌ |! ર૪॥ એવં નિર્ભ્ત્શિતા ભીતા યમુના યદુનન્દતમ્‌ ! ઉવાચ ચકિતા વાચં પતિતા પાદ્યોર્નપ ॥ ૨૫॥ રામ રામ મહાબાહો ત જાને તવ વિક્રમમ્‌ 1 થસ્વૈકાંશેન વિધૃતા જગતી જગતઃ પતે 1 ર૬॥ પરં ભાવ ભગવતો ભગવન્‌ મામજાનતીમ્‌ । શોક્તુમર્તસિ વિશ્વાત્મન્‌ પ્રપન્ઞાં ભક્તવત્સલ | ર૦॥ તતો વ્યમુગ્ચદ્ યધુનાં યાચિતો ભગવાન્‌ બલઃ | વિજગાહ જવ સ્ત્રીભિઃ કરેણુભિરિવેભરાટ્‌ ॥ ૨૮॥ “તે સમયે પૂર્ણ ચન્દ્રમાનાં કિરજ્યોથી ઉજ્જ્વળ અને રત્રિ-વિકાસી કમળના છોડન! સુગંધી વાયુથી સેવાયેલા યમુનાજીના ઉપવનમાં બલરામજી ગોપીઓ સાથે ત્યાં વિહાર કરવા લાગ્યા. | ૧૮ ધુંવરુભદેવે પોતાની પુત્રી વારુ્રીદેવીને ત્યાં મોકલી આપી. તે એક વૃક્ષની બખોલમાંથી બહાર નીકળી. તેણે પોતાની સુગન્ધથી સંપૂર્ણ ગનને સુગન્ધિત, કરી દીધું. !! ૧૯ મધુધારાની તે સુગંધ વાયુદેવે બલરામજી પાસે પહોંચાડી, જાણે તેજે તેમને ઉપહાર આપ્યો હોય! તેની મહેકથી આકર્ષિત થઈને બલરામજી ગોપીઓને લઈને ત્યાં પહોંચી ગયા અને તેમની સાથે તેનું પાન કર્યું, !! ૨૦ ॥. તે વખતે ગોધીઓ બલરામજીની ચારે બાજુ તેમનાં ચરિત્રોનું. શાન કરી રહી હતી, અને તેઓ વારુણીના મદથી વિહ્વળ નેત્રોવાળા થઈ મદમત્ત બનીને વનમાં કરતા હતા. || ૨૧ || ગળામાં પુષ્યોનો હાર શોભી રહ્યો હતોર્ડવેજયંતીમાળા પહેરી હતી. તેમના એક કાનમાં કુંડળ ઝળક્તું હતું. મુખારવિંદ પર હાસ્ય હતું. તેના પર પરસેવાનાં બુન્દ [હેમકશો જેવાં શોભતાં હતાં. ॥ ર૨ સર્વશક્તિમાન બલરામજીએ જલકીડા કરવા માટે યમુનાજીને બોલાવ્યાં. પરંતુ યયુનાજી ‘આ તો માંદિરાથી મત્ત બનેલા છે,’ એવું સમજીને બલરામજીનાં વાક્યોનો અનાદર કરીને ન આવ્યાં. ત્યારે બલરામ્જીએ ક્ોધપૂર્વક પોતાના હળની અણીથી તેમને ખેંચ. ! ર૩ ॥ અને કહ્યું, “પાપિણી યમુના! મારા બોલાવવા છતાં તું મારી આજ્ઞાનું ઉલ્લંધન કરીને અહીં આવતી નથી, મારો તિરસ્કાર કરી રહી છે! જો, હવે હું તતે તારા સ્વેચ્છાચારનું ફળ ચખાડું છું. હમણાં જ હળન્ટી અશીથી તાર! સેંક્ડો ટુકડા કરી નાખું છું.’ ॥ ર૪ || જ્યારે બલરામજીએ યમુનાજીને આ પ્રમાણે ધમકાવ્યાં ત્યારે યમુનાજી ભયભીત થઈને, બળરામજીના ચરણોમાં આવીને પ્રાર્થના કરવા લાગ્યાં- ॥૨૫ ॥ ‘લોકાભિરામ બલરામજી! મહાબાડો! હું તમારું પરાક્રમ ભૂલી ગઈ હતી. જગત્પતિ! હવે હું સમજી ગઈ કે આપના અંશમાત્ર શેષનાગજી આ સંપૂર્ણ જગતને ધારણ કરે છે, [ર૬ || ભગવન્‌! તમે પરમ એશ્વર્યશાળી છો, તમાચા વાસ્તાવિક સ્વરૂપના અજ્ઞાનને લીધે મારાથી આ અપરાધ થયો છે. સર્વસ્વરૂપ ભક્તવત્સલ! હું આપના શરણમાં છું. આપ મારી ભૂલચૂક ક્ષમા કરો, મતે મુકત કરવા કૃપા કરો.’ ॥ ૨૭ ॥ હવે યમુતાજીની પ્રાર્થના સ્ફીકારીને ભગવાન બલરામજીએ તેમને ક્ષમા કરી દીધાં અને જેમ ગજરાજ હાથણીઓરની સાથે ક્રીડા કરે છે, તે પ્રમાણે તેઓ ગોયીઓની સાથે જહક્રીડા કરવા લાગ્યા. | ૨૮ |! ૧, પપી સમમ્‌ | ર. નેતિ ! ૩. ‘તતોફમુબ્યદ્‌ ભગવાન્‌ કાથિતો યમુનાં બલઃ | 460 શ્રીમદભાગવત (સબલદ કાર્મ વિહ્ત્ત સલિલાદુપ્તીર્ણાયાસિતામ્બરે | ભૂષણાનિ મહાર્હાષિ દદૌ કાન્તિ: શુભાં સજમ્‌ | ૨૯॥ વરસિત્વા વાસસી નીલે માલામામુચ કાગ્ચનીમ્‌ | રેજે સ્વલડકુતો લિષ્નો માહેન્દ્ર ઇવ વારણઃ | ૩૦॥ અધાંપે દેશ્યતે રાજન્‌ યમુનાડકકૃષ્ટવર્ત્મના । જ્યારે તેઓ ઇચ્છાનુસ!ર જલક્રીડા કરી બહાર નીકળ્યા ત્યારે લક્મીજીએ તેમને નીલામ્બર, બહુમૂલ્ય આભૂષણો અને સુવર્ણનો સુંદર હાર આપ્યો. ॥ ર૯ ।બલરામજીએ નીલાંબર અને સુવર્ણની માળા પહેરી હીષી. તેઓ સુંદર અઃભુષલ્રો પહેરવાથી એટલા સુંદર લાગતા હતા કે જાણે ઇન્દ્રનો શ્ેતવર્ણનો હાથી હોપ! !! ૩૦ ॥ પરીક્ષિત! આજે પણ અનંત પરાક્રમવાળા બલદેવજીના પરાકમનાં યશોગ:ન કરતાં હોય તેમ યમુનાજી તેમણે ખેંચેલા માર્ગથી વહી રહ્યાં છે. || ૩૧ | બલસ્યાનન્તવીર્યસ્ય વીર્ય સૂચયતીવ હિ || 3૧| | (બલરામ્છનું ચિત્ત દ્રજવાસી ગોપીઓના માધર્યથી એ રીતે એવં સર્વા નિશા યાતા એકેવ રમતો વ્રજે ! મુગ્ધ થઈ ગયું કે તેમને સમયનું પણ ધ્માન ન રહ્યું, ઘણી બધી રાત્રિઓ એક રાતની જેમ બતીત થઈ ગઈ. આ પ્રમાણે રામસ્યાક્ષિપ્નાચિત્તસ્ય માધુર્ધેદ્રજયોષિતામ્‌ || ૩૨॥ | બલરામજી વ્રજમાં વિઠાર કરતા રહ્યા. || રર || ગ્ક્ક્-ઃ ઇતિ શ્રીમદ્રાગવતે મહાપુરાણ પારમહંસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે’ ઉત્તરાર્ષે બલહેવવિજયે યમુનાકર્ષલં તામ પગ્ચષષ્તમોડધ્યાયઃ | ૬૫ ॥ દસમાં સ્કેધના ઉત્તરાર્ધ-અંતર્ગત બલદેવ-વિજયમાંનો યમુનાકર્ષણ નામનો પાંસઠમો અધ્યાય સમાપ્ત.