છાસઠમો અધ્યાય
પૌણ્ડક અને કાશિરાજનો ઉદ્ધાર શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! જ્યારે ભગવાન ધલરામજી નંદબાવાના વ્રજમાં ગયેલા હતા ત્યારે પાછળથી કરૂપ દેશના અજ્ઞાની રાજા પોર્ડ્કે ભગવાન શ્રીકૃષ્ણ પાસે એક દત્ત મોકલીને એવું કહેવડાવ્યું કે “ભગવાન વાસુદેવ હું છું. ॥૧ 1| અશાની લોકો તેને બઢેકાવ્યા કરતા હતા કે, આપ જ ભગવાન વાસુદેવ છો અને જગતની રકા માટે પૃથ્વી પર અવતર્યા છો.’ આનું પરિગ્રામ એ આવ્યું કે તે મૂર્ત પોતાને જ ભગવાન માની બેઠો. ર ॥ જેમ છોકરાઓ આપપત્રમાં રમતમાં કોઈ બાળકને જ ચજા માની લે છે અને તે રાજાની જેમ તેની સાથે વ્યવહાર કરવા લાગે છે, તે જ પ્રમાશે મંદબુદ્ધિના અજ્ઞાની પૌજ્ડકે અચિન્ત્યગતિ, ભમવાન શ્રીકૃષ્ણની લીલા અને રહસ્યને જાણ્યા વિના દ્વારકામાં તેમની પાસે દૂત મોક્લી આપ્યો. 1૩ ॥ પીજ્ધકનો દૂત દ્વારકા આવ્યો અને રાજસભામાં બેઠેલા કમલનયન બગવાન શ્રીકૃષ્ણને તેણ્રે તેના રાજાનો આ સંદેશો સંભળાવ્યો— || ૪ 1! ૧. દશપસકનધે વમુનાકર્ષણ પગ્યષષ્ટિતમોકશ્યાયઃ । ૨. બાદરયસિસ્વાય ! અ૦૬૬] દસમો સ્કન્ધ 461 વાસુદેવોડવતીર્ણોડડમેક એવ ન ‘ચાપર:। ભૂતાનામનુકમ્પાર્થ ત્વ તુ મિથ્યાભિધાં ત્જજ 1૫॥ યાનિત્વમસ્મચ્થિહ્ાનિ મૌઢ્યાદ્ બિભર્ષિ સાત્વત | ત્યકત્વૈહિ માં ત્વં શર નો ચેદ્ દેહિ મમાહવમ્ || ૬॥ “શુક ડવાચ કત્થનં તદુપાકર્ણ્ણ પૌણ્ડકસ્યાલ્યમેધસઃ | ઉગ્રસેનાદયઃ સભ્યા ઉચ્ચડેર્જહસુસ્તદા 1૭॥ ઉવાચ દૂતં ભગવાન્ પરિહાસકથામનુ ! ઉત્સક્ષ્યે મૂઢ ચિદ્ાનિ યૈરત્વમેવં વિકત્યસે | ૮॥ મુખં તદપિધાયાશ્ન કડગૃપ્રવટેર્વતઃ શયિષ્યસે હતસ્તત્ર ભવિતા શરણં શુનામ્ ॥ ૯॥. ઇતિ દૂતસ્તદાક્ષેપ સ્વામિને સર્વમાહરત્ | કૃષ્ણોડપિ રથમાસ્થાય કાશીમુપજગામ હ ॥૧૦/ પૌણ્ડ્કોડપિ તદુઘોગમુપલભ્ય મહારથઃ | અક્ષોહિશીભ્યાં સંયુકતો નિશ્ચક્રામ પુરાદ કુતમ્ || 1૧। તસ્ય કાશિપતિર્મિત્ર પાર્ષ્લિગ્રાહોડન્વયાશ્ષપ | અક્ષૌહિણીભિસ્તિસૂભિરપશ્યત્ પૌછ્ડૂકં હરિ: ॥ ૧૨॥ શક્રાર્યસિગદાશાર્તશ્રીવત્સાધુપલક્ષિતમૂ | બિબ્રાણં કૌસ્તુભભણિં વનમાલાવિભૂપિતમ્ ॥ ૧૩॥ કૌશેયવાસસી પીતે વસાનં ગરુડધ્વજમ્ | અમૂલ્યમૌલ્યાભરણં સ્કુરન્મકરકુંશ્ડલમ્ |! ૧૪॥ દૃષ્વા તમાત્મનસ્તુલ્યવેષં કૃત્રિમમાસ્થિતમ્ યથા નટં રડ્ઞગૃંતં વિજહાસ ભૃશં હરિઃ ॥ ૧૫! “એકમાત્ર હું જ વાસુદેવ છું. બીજું કોઈ નથી. જીવો પર કૃપા કરવા માટે મેં જ અવતાર ગ્રહશ્ા કર્યો છે, તમે તમારું “વાસુદેવ’ એવું ખોટું નામ છોડી દો. || પ 1 હે યાદવ! તમે મૂર્ખતાવશ મારાં ચિહ્નો ધારણ કરી રાખ્યાં છે. તેને છોડીને મારા શરણમાં આવો અને મારી વાત સ્વીકાર્ય ન હોય તો મારી સાથે યુદ્ધ કરો.’ | ૬ ॥ શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત ! દૂર્બદ્વિ પૌટડ્કનો આ બકવાટ સાંભળીને ઉગ્રસેન વગેરે સભાસદો જોર-જોરથી હસવા લાગ્યા, ॥ ૭ ॥ તેમનું હસવું બંધ થયા બદ ભગવાન શ્રીકૃષ્ષે દૂતને કહ્યું - ‘તમે જઈને તમારા રાજાને કહી દો કે “અરે મૂર્ખ! હું માસં ચક્ર વગેરે ચિહ્નો આમ છોડીશ નહીં. એમને હું તારા પર છોડીશ અને માત્ર તાર! પર જ નહીં, તાશ એ બધા સાથીઓ પર પણ છોડીશ કે જેમના બહેકાવવાથી તું આ પ્રમાણે બહેકી ગયો છે. તે વખતે મૂર્ખ! તું કંક, ગીધ, બક વગેરે માંસભકી પર્ક્ષીઓથી ઘેરાયેલો, મોઢું ઢાંકીને પૃથ્વી પર સૂઈ જઈશ, ત્યારે તું મારો શરણદાતા તો નહે થાય પણ કૂતરાંઓને શરણે જઈશ; એટલે અગ્નિસંસ્લર પણ પામીશ નહીં.’ || ૮-૯ || પરીક્ષિત! ભગવાનનો આ અપમાનજનક સંદેશો લઈને પૌશ્ડકનો દૂત પોતાના સ્વામી પાસે ગયો અને તે સંદેશો તેને કહી સંભળાવ્યો. અહીં ભગવાન શ્રીકૃષ્ણે પણ રથ પર બેસીને કાશીનગરી પર ચઢાઈ કરી દીધી. (કેમકે તે કરૂપનો રાજા આ દિવસોમાં તેના મિત્ર કાશિરાજની પાસે રહેતો હતો.) ॥ ૨૦ ॥ ભગવાન શ્રીકૃષ્ણના આક્રમણના સમાચાર સાંભળીને મહારથી પૌણ્ઠક પણ બે અક્ષૌટિણી સેના સાથે તુરંત જ, નગરની બહાર નીકળી આવ્યો. | ૧૧ 1! કાશીનો રાજા પૌણ્ઠકનો મિત્ર હતો. તેથી તે પણ તેની મદદ કરવા માટે ત્રણ અકષ[ટિણી સેના સાથે તેની પાછળ પાછળ આયો. પરીક્ષિત! હવે ભગવાન શ્રીકૃષ્ણે પૌર્ડ્કને જોયો. ॥ ૧૨ || પૌદ્ઠકે પણ શંખ, ચક્ર, તલવાર, ગદા, શાર્ક્રધનુષ્ય અને શ્રીવત્સ વગેરે ચિહ્ન ધારણ કરી રાખ્યાં હતાં. તેના વકષસ્થળ પર બનાવટી કૌસ્તુભમણિ અને વનમાળા પણ લટકી રહી હતી. ।। ૧૩ ।। તેણે રેશમી પીળા વસતો પહેર્યા હતાં અને રથની ધજા પર ગરુડનું ચિહ્ન પજ લગાડેલું હતું.. તેના માથા ૫ર અમૂલ્ય મુગટ હતો. અને કાનમાં મકરાકૃત કુંડળો ઝગમગી રહ્યાં હતાં. ।। ૧૪ । તેનો આ પુરેપૂરો વેશ બનાવટી હતો, જાણે કોઈ અભિનેતા રંગમંચ પર અભિનય કરવા માટે આવ્યો હોય! તેની વેષભૂષા પોતાના જેવી જોઈને ભગવાન શ્રીકૃષ્ઠઠ ખડખડાટ હસવા લાગ્યા. ૧૫ |! 462 શ્રીમદભાગવત. [અ૦ ૬૬ શૂલૈર્ગદાભિઃ પરિધૈઃ શક્ત્યૃષ્ટિપ્રાસતોમરૈઃ | અસિભિઃ પટ્ટિશૈર્બાણૈઃ પ્રાહરન્નરયો હરિમ્ ॥ ૧૬! કૃષ્ણસ્તુ તત્પૌણ્ડૂકકાશિરાજયો- ર્બલં ગજસ્યન્દનવાજિપત્તિમત્ | ગદાસિચક્રેષુભિરાર્દયદ્ ભૃશં યથા યુગાન્તે હુતભુક્ પૃથક્ પ્રજાઃ ૧૭॥ આયોધનં તદ્રથવાજિકુગ્જર- ક્રિપત્ખરોષ્ટ્રરરિણાવખશ્ડિતેઃ 1 બભૌ ચિતં મોદવહં મનસ્વિના- માક્રીડનં ભૂતપતેરિવોલ્બણમ્ ॥૧૮॥। _અથાહ પૌણકં શૌરિભો ભો પૌશ્ડૂક યદ્ ભવાન્ | દૂતવાક્યેન મામાહ તાન્યસ્ત્રાણ્યુત્સુજામિ તે | ૧૯॥ ત્યાજાંઘેષ્યેડભિધાન મે યત્ત્વયાડશ મૃષા ધૃતમ્ ! દ્રજામિ શરણં તેડલ્ય યદિ નેચ્છામિ સંયુગમ્ ॥ ર૦॥ ઇતિ ક્ષિપ્ત્વા શિતેર્બાણેર્વિરથીકૃત્ય પૌણ્્કમ્ ! શિરોડવૃશ્દ રથાગ્રેન વજેણેન્દ્રો યથા ગિરેઃ ॥ ૨૧॥ તથા કાશિપતેઃ કાયાચ્છિર ઉત્કૃત્ય પત્રિભિઃ । ન્યપાતયત્ કાક્િપુર્યાં પશ્મકોશમિવાનિલઃ | ૨૨॥ એવં મત્સરિણં હત્વા પૌણ્ડર્ક સસખં હરિઃ | દ્વારકામાવિશત્ સિઢૈ્ગીયમાનકથામૃતઃ | ૨૩! સ નિત્યં ભગવદ્ધયાનપ્રધ્વસ્તાખિલબન્ધનઃ ! ખિભ્રાણશ્ હરે રાજન્ સ્વરૂપં તન્મયોડભવત્ | ૨૪॥ શિરઃ પતિતમાલોક્ય રાજહ્રારે સકુણ્ડલમ્ | કિમિદં કસ્ય વા વકત્રમિતિ સંશિસ્વિરે જનાઃ |! ર૫॥ હવે શત્રુઓએ ભગવાન શ્રીકૃષ્ણ ઉપર ત્રિશૂળ, ગદા, મુદ્ગર, શક્તિ, ત્રષ્ટિ, પ્રાસ, તોમર, તલવાર, પટ્ટિશ અને બાણ વગેરે શસ્ત્રાસ્થી પ્રહાર કર્યો. || ૧૬ !! પ્રલયના સમયે જે રીતે અગ્નિ ચારે બાજુથી પ્રાણીઓને બાળી દે છે, તે જ રીતે શ્રીકૃષ્ણે પણ ગદા, તલવાર, ચક્ર અને બાણ વગેરે શસ્ત્રાસ્્રોથી પૌટ્ડક તથા કાશિરાજની હાથી, રથ, ધોડા અને પાયદળની ચતુરૉગણી સેનાને છિન્ન-ભિન્ન કરી નાખી. !૧૭ || ભગવાનના ચક્રથી ભાંગી ગયેલા રથો ઉપરાંત ઘોડા, હાથી, મનુષ્ય, ગધેડાં અને ઊંટોના અંગ- પ્રત્યંગોથી રહ્ાભૂમે છવાઈ ગઈ હતી. તે વખતે એવું લાગતું હતું, જાજે તે ભૂતનાથ શંકરજીનું ક્ીડા-સ્થળ હોય. તે જોઈને શૂરવીરોનો ઉત્સાહ પણ વધી રહ્યો હતો. !!૧૮ ॥ ભગવાન શ્રીકૃષ્ણે પૌશ્ડૂકને ક્લું - “અરે પૌશડક! તે દૂત સાથે સંદેશો મોકલ્યો હતો કે “મારાં હનો - અસ્- શસ્રાદિ છોડી દો.’ તો તે મારાં શસ્ત્રો હવે હું તારા ઉપર છોડી રહ્યો છું. [૧૯ |/[તેં મારું નામ ખોટી રીતે ધારણ કર્યું છે. તેથ હે મૂર્ખ! હવે હું તારી પાસેથી તે નામને પણ છોડીવીને જંપીશ. બાકી રહી તારા શરણમાં આવવાની વાત; તો હું તારી સાથે યુદ્ધ ન કરી શકું તો તારા શરણમાં આવીશ. || ૨૦ |! ભગવાન શ્રીકૃષ્ણે આ રીતે પૌણ્કનો તિરસ્કાર કરીને પોતાનાં તીક્ણ બાશ્નોથી તેના રથને તોડી- ફોડી નાખ્યો અને ચક્થી તેનું માથું, જેમ ઇન્દ્ર પોતાના વજથી પર્વતોના શિખરો કાપે તેમ, કાપી નાખ્યું. ! ૨૧ ॥ આ જ પ્રમાણે ભગવાને પોતાનાં બાણોથી કાશીનરેશનું મસ્તક પણ (વાયુ જેમ કમળના પુષ્યને પાડી દે છે તેમ) ઉડાડીને કાશીનગરીમાં પાડી દીધું. || રર 1 આ પ્રમાણે પોતાની સાથે ફ્રેષ કરતા પૌછ્ડકને તથા તેના મિત્ર કાશીનરેશને મારીને ભગવાન શ્રીકૃષ્ણ પોતાની રાજધાની દ્વારકામાં પાછા આવ્યા. તે વખતે સિદ્ધે ભગવાનની અમૃતમથી કથાનું ગાન કરી રહ્યા હતા. || ૨૩ | પરીક્ષિત! પૌણ્ડૂક ભગવાનના રૂપનું (ભલે તે ગમે તે ભાવે હોય) હંમેશાં ચિંતન કરતો હતો. તેથી તેનાં બધાં કર્મબંધનો નાશ પામ્યાં. તે ભગવાનનો બનાવટી વેશ ધારણ કરતો હતો, તેનાથી વારંવાર ભગવાનનું સ્મરણ થતું રહેવાને કારે તે ભગવાનની સારૂપ્ષ મુક્તિને મ્રાપ્ત થયો. | ર૪ ॥ આ બાજુ કાશીમાં રાજમહેલના દ્વાર પર એક કુંડળોથી સુશોભિત મસ્તક પડેલું જોઈને લોકો જાત-જાતના તર્ડ કરવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે “આ કોનું મસ્તક છે?! ર૫ ॥ અ૦ ૬૬] દસમો સ્કન્ધ 463 રાજ્ઞઃ કાશિપતેર્શાત્વા મહિષ્યઃ પુત્રબાન્ધવાઃ | પૌરાશ્ચ હા હતા રાજન્ નાથ નાથેતિ પ્રારુદન્ | ર૬॥ સુદક્ષિણસ્તસ્ય સુતઃ કૃત્વા સંસ્થાવિર્ધિ પિતુઃ । નિહત્ય પિતૃહન્તારં યાસ્યામ્યપચિર્તિ પિતુઃ ।। ૨૭॥ ઇત્યાત્મનાડભિસન્ધાય સોપાધ્યાયો મહેશ્વરમ્ | સુદક્ષિણોફર્ચયામાસ પરમેણ સમાધિના | ૨૮॥ પ્રીતોડવિમુક્તે ભગવાંસ્તસ્મૈ વરમદાદ્ ભવઃ | પિતૃહન્તૃવધોપા્ય સ વદ્રે વરમીપ્સિતમ્ | ૨૯॥ દક્ષિણાગ્નિં પરિચર બ્રાહ્મણૈઃ સમમૃત્વિજમ્ | અભિચારવિધાનેન સ ચાગ્નિઃ પ્રમથૈર્ડતઃ ॥ ૩૦॥ સાધયિષ્યતિ સક્કલ્પમબ્રહ્મણ્ષે પ્રયોજિતઃ | ઇત્યાદિષ્ટસ્તથા ચક્રે કૃષ્ણાયાભિચરન્ વ્રતી ॥ ૩૧॥ તતોડડ્નિસ્ત્મિતઃ કુણ્ડાન્મૂર્તિમાનતિભીષણઃ । તમ્તાપ્રશિખારમશ્રુરક્રારોદગારિલોચનઃ | ૩૨॥ દૈષ્્રેગ્રભુકુટીદણ્ડકઠોરાસ્યઃ€ સ્વજિદ્યા | આલિહન્ સૃક્કિણી નગ્નો વિધુત્વંસ્ત્રિશિખં જ્વલન્ || ૩૩॥॥ પદ્ભ્યાં તાલપ્રમાણાભ્યાં કમ્પયશ્નવનીતલમ્ | સોહભ્યધાવદ્ વૃતો૨ ભૂતેદ્ારકાં પ્રદહન્ દિશઃ ॥ ૩૪॥ તમાભિચારદહનમાયાન્ત દ્વારકૌકસઃ । વિલોક્ય તન્નસુઃ સર્વે વનદાહે મૃગા યથા ॥૩૫॥ અક્ષૈઃ સભાયાં કીડન્તં ભગવન્તં ભયાતુરાઃ | ત્રાહિ ત્રા[હે ત્રિલોકેશ વહેઃ પ્રદઠતઃ પુરમ્ | ૩૬॥ જ્યારે એ ખબર પડી કે, આ તો કાશીનરેશનું જ મસ્તક છે, ત્યારે રાણીઓ, રાજકુમાર, રાજ્ય-પરિવારના લોકો તથા નાગરિકો રડી-રડીને વિલાપ કરવા લાગ્યા. તેઓ કહેતા હતા
- “અરે મહારાજ! અમારો તો સર્વનાશ થઈ ગયો.’ || ૨૬ || કાશીનરેશનો પુત્ર હતો સુદક્ષિણ, તેણે પોતાના પિતાના અન્ત્પેષ્ટિ સંસ્કાર કરીને મનમાં એવો નિશ્ચય કર્યો કે, મારા) પિતાનો વધ કરનારને મારીને જ હું પિતાના ત્રદણમાંથી મુક્ત થઈ શકીશ. તેથી તે તેના કુલપુરોહિત અને આચાર્યોની સાથે ખૂબ જ એકાગ્રતાપૂર્વક ભગવાન શંકરની આરાધના કરવા લાગ્યો. || ૨૭-૨૮ |કાશીનગરીમાં તેની આરાધનાથી પ્રસન્ન થઈને ભગવાન શંકરે વરદાન માગવા કહ્યું. સુદક્ષિણે એવું અભીષ્ટ વરદાન માગ્યું કે, મને મારા પિતાનો વધ કરનારને મારવાનો ઉપાય બતાવો. ।। ૨૯ ॥ભગવાન શંકરે કહ્યું, ‘તમે બ્રાહ્મણો સાથે મળીને યજ્ઞના દેવતા ત્રત્વિગ્ભૂત દક્ષિણાગ્નિની અભિચારવિધિથી આરાધના કરો. આમ કરવાથી તે અગ્નિ પ્રમથગણો સાથે પ્રગટ થઈને તારો મનોરથ પૂરો કરશે, પરંતુ આ પ્રયોગ બ્રાહ્મણના ભક્ત ઉપર સફળ નહીં થાય, માટે જે બ્રાહ્મજ્ન ભક્ત ન હોય તેના ઉપર કરજે.’ ભગવાન શંકરની આ પ્રમાજ્ેની આજ્ઞા મેળવીને સુદક્ષિશે અનુષ્ઠાન અંગેના નિયમો ધારણ કર્યા અને તે ભગવાન શ્રીકૃષ્ણને મારવા માટે અભિચાર (મારણનું પુરશ્રણ) કરવા લાગ્યો. । ૩૦-૩૧ || અભિચાર પૂર્ણ થતાં જ યભકુંડમાંથી અતિ ભીષણ અગ્નિ મૂર્તિમાન થઈને પ્રગટ થયો. તેનાં કેશ અને દાઢી-મૂછ તપેલા તાંબા જેવાં લાલ- લાલ હતાં. આંખોમાંથી જાણે અંગારા વરસી રહ્યા હતા, || ૩૨ ॥| ઉગ્ર દાહો અને વાંકી ભ્રકુટિ અને નગ્ન હોવાને કારણે તેના મુખ પર ફ્રરતા ટપકી રહી હતી. તે પોતાની જીભથી ગલોફાં ચાટતો અને ત્રણ અજ્રીવાળું ઝળહળતું ત્રિશૂળ ધુમાવતો હતો” ત્યારે તેમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળતી હતી. || ૩૩ ॥ તાડના વૃક્ષ જેવા લાંબા પગ હતા. તે પોતાના વેગથી ધરણી પ્રુજાવતો અને જ્વાળાઔથી દશે દિશાઓને દઝાડતો દ્વારકા તરક દોડ્યો અને થોડી જ વારમાં ત્યાં પહોંચી ગયો. તેની સાથે. ઘણા-બધા ભૂતો પણ હતા. || ૩૪ ॥ તે અભિચારના અગ્નિને એકદમ પાસે આવેલો જોઈને દ્વારકાવાસી લોકો - જંગલમાં આગલાગવાથી હરણાઓ ડરીજાય તેમ -ડરી ગયા. 1૩૫ ॥ તે લોકો ભથભીત થઈને ભગવાન પાસે દોડ્યા, ભગવાન તે વખતે સભામાં ચોસર રમી રહ્યા હતા. તે લોકોએ ભગવાનને પ્રાર્થના કરી - “ત્રણે લોકના એકમાત્ર સ્વામી! હ્ારકાનગરી આ અગ્નિથી ભસ્મ થઈ જશે. આપ અમારી રક્ષા કરો. આપના સિવાય અમારી રક્ષા કરનાર અન્ય કોઈ નથી. 1૩૬ | ૧. ન્ચણડકઠોરાસ્ય: | ર. હૂતૈઃ પાદેર્હારકાં । ૩. પથા મૃગાઃ | 464 શ્રીમદભાગવત 1અ૦ ૬૬ શ્રુત્વા તજજનવૈક્લવ્યં દેષ્ટવા સ્વાનાં ચ સાધ્વસમ્ ! શરણ્યઃ સમ્પ્રહસ્યાહ મા ભૈષેત્યવિતાસ્મ્યહમ્ || ૩૭॥ સર્વસ્યાન્તર્બહિઃસાક્ષી કૃત્યાં માહેશ્વરી વિભુઃ । વિજ્ઞાય તદ્દિયાતાર્થ પાર્શ્ચસ્થં ચક્રમાદિરત્ ॥ ૩૮! તત્ સૂર્યકોટિપ્રતિ્મ સુદર્શન જાજ્વલ્યમાર્ન પ્રલયાનલપ્રભમ્ | સ્વતેજસા ખં કકુભોડથ રોદસી ચરક મુકુન્દાસ્ત્રમથાગ્નિમાર્દયત્ | ૩૯॥ કૃત્યાનલઃ પ્રતિહતઃ સ રથાદ્રપાણે- રસ્ત્રૌજસા સ નૃપ ભગ્નમુખો તિવૃત્તઃ | વારાણસી પરિસમેત્ય સુદક્ષિણ તં* મર્ત્વિગ્જનં સમદહત્ સ્વકૃતોડલિચારઃ ॥ ૪૦॥ શક્ક ચ વિષ્કોસ્તદનુપ્રવિષ્ટં વારાશ્ઞસી સાટસભાલયાપણ્ામ્ ! સગોપુરાટ્ટાલકકોષ્ઠસડકુર્લા સકોશહસ્તયશ્ચરથાત્શાલામ્ ॥૪૧॥ દગ્વા વારાણસી સર્વા વિષ્ણોશ્ચકં૨ સુદર્શનમ્ | ભૂયઃપાર્શ્વમુપાતિષ્ઠત્ કૃષ્ણસ્યાક્લિષ્ટકર્મણઃ ॥ ૪૨॥ થ્ એતચક્ટાવયેન્પર્ત્ય ઉત્તમશ્લોકવિકમમ્ 1 સમાહિતો વા શુણુયાત્ સર્વપાપૈઃ પ્રમુથ્યતે । ૪૩॥ શરણાગત ભક્તવત્સલ ભગવાને જોયું કે, અમારા સ્વજનો ભયભીત થઈ ગયા છે અને પોકારી-પોકારીને વિલાપ કરતા, આર્ત સ્વરથી પ્રાર્યના કરી રહ્યા છે; ત્યારે તેમણે હસીને કહું - “ડરો નહિ, હું તમારી રહા કરીશ.’ ॥ ૩૭ || પરીશિત! ભગવાન સર્વના અંતર્યામી હોવાથી બધું -[ જાણે છે, તેઓ જાણી ગયા કે આ કાશીરાજાની મોક્લેલી માહેશ્વરી કસ્ય છે. તેમણે તેના પ્રતિકાર માટે પોતાની પાસે જ બિરાજેલા સુદર્શનચકને આજ્ઞા કરી. || ૩૮ | ભગવાન મુકુન્દનું પ્રિષ અસ્ત્ર-સુદર્શનચક કરોડો સૂર્ય જેવું તેજસ્વી અને પ્રલથકાળના અગ્નિ જેવું કાંતિવાળું છે. તેના તેજથી આકાશ, દિશાઓ અને અંતરિક્ષ પ્રકાશિત થઈ ગયાં, અને હવે તેશે. તે અભિચાર અગ્નિને કચડી નાખ્યો. || ૩૯ ॥ ભગવાન શ્રીકૃષ્ણના અસ્ર સદર્શનચકની શક્તિથી કૃત્યારૂપી અગ્નિનું મોઢું તૂટી-ફૂટી ગયું અને તેનું તેજ નટ થઈ ગયું, શક્તિ કુંઠિત થઈ ગઈ અને તે ત્યાંથી પાછો વળીને કાશીનગરીમાં. આવ્યો અને તેણે ઝત્વિજ આચાર્યોની સાથે સુદક્ષિણને ભાળીને ભસ્મ કરી નાખ્યો. આ ઝમાણે તેનો અભિયાર (મારણ-પ્રયોગ) તેના જ વિનાશનું કારણ બની ગયો. ૪૦ |! કૃત્યાની પાછળ-પાછળ સુદર્શનચક પ્ઞ કાશી પહોચ્યું. કાશી બહુ વિશાળ નગરી હતી, તે મોટી મોટી અટારીઓ, સભાભવન, બજાર, નગરદ્વાર, દ્વાર પરનાં શિખરો, કિલ્લો, ખજાના, હાથી, ઘોડા, રથ અને અન્નના ગોદામોથી સુસજ્જ હતી. ભગવાન શ્રીકૃષ્ણના સુદર્થને પૂરી કાશીનગરી બાળીને ભસ કરી નાખી અને પછી તે ઉત્તમ કર્મ કરનારા ભગવાન શ્રીકૃષ્થ પાસે આવી ગયું. 1૪૧-૪૨ 1! શે મનુષ્ય ઉત્તમ કીર્તિવાળા ભગવાન શ્રીકૃષ્ણના આ ચરિત્રને એશ્રગ્રતાથી સાંભળે-સંભળાવે છે તે તમામ પાપોથી છૂટી જાપ છે. ॥ ૪૩ ॥ તક ઈતિ શ્રીમ્દદ્રાગવતે મહાપુરાણે પારમહંસ્થાં સંહિતાયાં દશમસ્કન્ધે” ઉત્તરાર્ધ પૌણ્ડૂકાદિવધો નામ ષટપષ્ટિતમોડધ્યાયઃ ! ૬૬ |! દસમા સ્કંધના ઉત્તરાર્ધ અંતર્ગત પૌષડ્ક વગેરેનો વધ નામનો છાસઠમો અધ્યાય સમાપ્ત.