ઓગણસિત્તેરમો અધ્યાય % દેવર્ષિ નારદજીએ જોયેલી ભગવાનની ગૃહચર્યા કીટક ઉવાચ? નરકં નિહતં શ્રુત્વા તથોદ્રાહૈ ચ યોષિતામ્ | કૃખોનૈકેન બહીનાં તદ્ દિદેક્ષુઃ સ્મ નારદઃ ॥૧॥ ચિત્રં બતૈતદેકેન વપુષા યુગપત્ પૃથક | ગૃહેષુ દવયષ્ટસાહસં સ્ત્રિય એક ઉદાવહત્રે ॥ ૨॥ દ્વારવતીં દેવર્ષિદ્ષ્ટુમાગમત્ | ॥૩॥ ઇંત્યુત્સુકો પુષ્ધિતોપવનારામદ્વિજાલિકુલનાદિતામ્ ઉત્ફુલ્લેન્દીવરામ્મોજકહ્ધારકુમુદોત્પલૈઃ 1 છુરિતિષુ સરસ્સૃચ્ચેઃ કૂજિતાં હંસસારસૈઃ ॥૪॥ શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! જ્યારે દેવર્ષિ નારદજીએ સાંભળ્યું કે , ભગવાન શ્રીકૃષ્ણ નરકાસુર (ભૌમાસુર)ને મારીને એકલા જ હજારો રાજકુમારીઓ સાથે પરણી ગયા છે, ત્યારે તેમના મનમાં ભગવાનની જીવન“ ચર્યા જોવાની અભિલાષા થઈ, ।૧ || તેઓ વિચારવા લાગ્યા - અહો, કેટલા આશ્ચર્યની વાત છે કે, ભગવાન શ્રીકૃષ્ઠો એક જ શરીરથી એક જ સમયે સોળ હજાર મહેલોમાં અલગ-અલગ સોળ હજાર રાજકુમારીનું પાણિગ્રહણ કર્યુ.॥૨ ॥ દેવર્ષિ નારદ આવી ઉત્સુકતાથી પ્રેરાઈને ભગવાનની લીલા જોવા માટે દ્વારકા આવી પહોંચ્યા. ત્યાંનાં ઉદાનો અને ઉપવનો રંગ-બેરંગી ખીલેલાં પુષ્પોથી ભરપૂર. હતાં, તેમના ઉપર જાત-જાતનાં પક્ષીઓ કલરવ કરી રહ્યાં હતાં અને ભમરાઓ ગૂંજી રહ્યા હતા. | ૩ ॥ નિર્મળ જળથી પરિપૂર્ણ સરોવરોમાં લાલ અને સફેદ રંગનાં કમળ ખીલ્યાં હતાં. કુમુદ અને બીજા પ્રકારનાં નવજાત કમળોનું જાણે વન હતું. તેમના ઉપર હંસ અને સારસ ક્લરવ કરી રહ્યાં ૧, દશમસકન્ધે બલદેવવિજયોડષપષ્ટિતમોડ્ધ્યાયઃ । ૨. બાદરાયભ્િસ્વાચ | ૩. ઉવાહ યત્! 474 શ્રીમદભાગવત [અ૦ ૬૯ પ્રાસાદલક્ષેર્નવભિર્જુષ્ટાં સ્ફાટિકરાજતેઃ । હંતાં. | ૪ ॥ દ્વારકાપુરીમાં સ્ફટિકમણિ અને ચાંદીના નવ મહામરકતપ્રખ્યૈઃ સ્વર્ણરત્નપરિચ્છદૈઃ ॥ ૫॥ | દાખ મહેલ હતા. તેમાં પ્રત્યેક માળના તળિયા ઉપર જડેલી લાદીઓમાં અન્મોલ મરક્તમણ્રિ એટલે નીલમશિ ઝગમગી રહ્યાં હતાં અને તેમાં સુવર્ણ અને હીરા વગેરે જડેલાં વિભક્તરથ્યાપથચત્વરાપણૈઃ હતાં. |! ૫ ॥ દ્વારકાપુરીના રાજપથ (લાંબા-પહોળા માર્ગો), શાલાસભાભી રુચિરાં સુરાલવૈઃ | શેરીઓ, ચોતરાઓ અને બજાર બહુ સુંદર હતાં, થોડા અને. સંસિક્તમાર્ગાદ્રણવીથિદેહલી* પશુઓને રાખવાનાં સ્થાન, સભાભવન અને દેવનમંદિરોને પતત્પતાકાધ્વજવારિતાતપામ્ર !॥૬] | લીધે તે વિશેપ સુંદર લાગતી હતી. માર્ગો, થોક, શેરીઓ, તસ્યામન્તઃપુરં શ્રીમદર્ચિતં સર્વધિષ્હ્યપૈઃ હરેઃ” સ્વકૌશલં યત્ર ત્વષ્ટ્રા કાત્સ્ન્યેન દર્શિતમ્ || ૭॥ તત્ર ષોડશભિઃ સશ્મસહસૈઃ સમલડકૃતમ્ | વિવેશૈકતમં શૌરેઃ પત્નીનાં ભવનં મહત્ |૮॥ વિષ્ટબ્ધં વિ્ુમસ્તમ્ભૈર્વદુર્યફલકોત્તમૈઃ । ઇન્દ્રનીલમવૈઃ કુડ્યેર્જગત્યાં” ચાહતત્વિષા | ૯॥ વિતાનેરનિર્મિતેર્તવષ્ટ્રા મુક્તાદામવિલામ્બિભિઃ । દાત્તૈરાસનપર્યડકૈર્મણ્યુત્તમપરિષ્ૃતેઃ ॥૧૦॥ દાસીભિર્નિષ્કકણ્ઠીભિઃ સુવાસોભિરલડકુતમ્ । પુમ્મિઃ સકઝ્યુકોષ્ણીષસુવસ્ત્રમણિકુણ્ડલેઃ’ ॥ ૧૧॥। રત્નપ્રદીપનિકરઘુતિભિર્નિરસ્ત- ધ્વાન્તં વિચિત્રવલભીષુ શિખષિડનોડ% | નૃત્યન્તિ ષત્ર વિહિતાગુરુધૃપમલૈ- ર્નિ્યાન્તમીક્ધ ઘનબુદ્ધપ ઉન્નદન્તઃ ॥૧૨॥ તસ્મિન્ સમાનગુણરૂપવયસ્સુવેષ- દાસીસહસ્યુતયાડનુસવં ગૃહિણ્યા | અને દરવાજાઓ પર જળનો છંટકાવ કરવામાં આવ્યો હતો. નાની નાની ઝંડીઓ અને મોટી-મોટી ધજાઓ ફરકવાને લીધે રસ્તા પર તડકો આવતો ન હતો. || ૬ ॥ તે જ હ્વારકાનગરીમાં ભગવાન શ્રીકૃષ્ણનું અતિ સુંદર અંતઃપુર હતું. મોટા-મોટા લોકપાલો તેની પૂજા-પ્રશંસા કરતા રહેતા હતા. તેનું નિર્માણ કરવામાં વિશ્વકર્માએ પોતાનું સંપૂર્ણ કળા-કૌશલ, બધી કારીગરીનો ઉપયોગ કર્યો હતો. તે. અંતઃપુર (રાણીવાસ)માં ભગવાનની રાલ્રીઓના સોળહજારથી વધારે મહેલ હતા. તેમાંથી એક મોટા મહેલમાં નારદજીએ પ્રવેશ કર્યો. || ૮ ॥ તે મહેલમાં વિદ્ઠુમ-પ્રવાલ-મણિઓના સ્તંભો, વૈદૂર્યમાશનાં ઉત્તમ છજાં તથા ઇન્દ્રનીલમણિની દીવાલો ઝગમગી રહી હતી. વળી, તબિયાની લાદીઓ પણ ઇન્દ્રમિથી મઢવામાં આવી હતી. જેની ચમક ક્યારેય ઓછી ન થાય તેવી હતી. | ૯ || વિશ્વકર્માએ કેટલાયે એવા ચંદરવા બનાવી રાખ્યા હતા, જેમાં મોતીઓની સેરો લટકતી હતી. હાથીદાંતની ખુરશીઓ અને પલંગમાં પલ શ્રેષ્ઠ મણિઓ જડવામાં આવ્યા હતા. || ૧૦ | અનેક દાસીઓ ગળામાં સોનાનો હાર અને સુંદર વસ્ત્રોમાં સજ્જ થઈને અને અનેક સેવકો પણ જામા-પાગડી અને સુંદર-સુંદર વસ્ત્રો તથા જડેલાં કુંડળ પહેરીને પોતાના કાર્યમાં વ્યસ્ત હતા. 1૧૧ | અનેક રત્નોના દીવા પોતાના તેજથી તેનો અંધકાર દૂર કરી રહ્યા હતા. રાજભવનના ખંડોમાં અગરના ધૂપમાંથી નીકળતો ધૂપ બારી-બારજ્ાં અને જાળીઓમાંથી બહાર પસાર થતો હતો. તેને જોઈને રંગ-બેરંગી મણિમય છજાં પર બેઠેલા મોર વાદળોના બ્રમથી ટહુકી-ટહુકીને નાચતા હતા. 1૧૨ ॥ દેવર્ષિ નારદજીએ જોયું કે, ભગવાન શ્રીકૃષ્ તે મહેલનાં. સ્વામિની સુક્મિણીજી સાથે બેઠા છે અને રુક્મિણીજી હાથમાં સોનાની દાંડીવાળા ચામરથી ભગવાનને પવન ઢોળી રહ્યાં છે. જોકે તે મહેલમાં સુક્મિણીજીના જેવાં જ ગુશ્ષ, રૂપ, &. ક્વૌધિપ્રોભાં | ૨. પ્રાચીન પ્રતમાં આ છઠ્ઠા શ્લોક પછી “ઉત્ફ્લ્લેન્દીવરામ્ભોજ… હંસસારસૈઃ ॥| ૪ પુષ્વિતોપવનારામ- હિજાલિકૂલનદદિતામ્ ? (ઝજાનો ઉત્તરાર્ય) એમ દોડ શ્લોકનો પાઠ છે, છટ્ટા શ્લોકનો પહેલાં નહો. ૩. સર્વવિસ્માપકં યત્નાત્ ત્વષ્ટ્રા કારત્ન્યેન, પિર્મિ્મ્। ૪. ફકોજવે્મરકતોતમેઃ ! પ. સકગ્યુકોષ્ણીપેઃ સુવાસોમશિડુશડવૈઃ ! અ૦ ૬૯] દસમો સ્કન્ધ 475 વિપ્રો દદર્શ ચમરવ્યજનેન રુકમ-’ દણ્ડેન સાત્વતપતિં પરિવીજયન્ત્યા ॥ ૧૩॥ તં સત્તિરીક્્ય ભગવાન્ સહસોત્થિતઃ શ્રી- પર્યકૃતઃ સકલધર્મભૃતાં’ વરિષ્ઠઃ | આનમ્ય પાદયુગલં શિરસા કિરીટ- જુષ્ટેન સાગ્જલિરવીવિશદાસને સ્વે ॥૧૪॥ તસ્યાવનિજ્ય ચરણૌ તદપઃ સ્વમૂર્ધ્ના- ડબિભ્રજ્જગદ્દગુરુતરોડપિ સતાં પતિર્હિ । બ્રહ્મણ્યદેવ ઈતિ યદ્ગુણનામ યુક્ત તસ્મૈવ યચ્ચરણશૌચમશેષતીર્થમ્ ॥ ૧૫॥ સમ્પૂજ્ય દેવત્રદષિવર્યમૃષિઃ પુરાણો નારાયણો નરસખો વિધિનોદિતેન | વાણ્યાડભિભાષ્ય મિતયાડમૃતમિષ્ટયા તં પ્રાહ પ્રભો ભગવતે કરવામ હે કિમ્ | ૧૬॥ નારદ ઉવાચ ચૈવાકુતં ત્વષિ વિભોડખિલલોકનાથે મૈત્રી જનેષુ સકલેષુ દમઃ ખલાનામ્ | નિશ્રોયસાય હિ જગત્સ્થિતિરક્ષણાભ્યાં સ્વૈેરાવતાર ઉરુગાય વિદામ સુષ્ઠુ |૧૭॥ દષ્ટું તવાડધ્રિયુગલે જનતાપવર્ગ બ્રહ્માદિભિર્ટદિં વિચિન્ત્યમગાધબોધૈઃ । સંસારકૃપપતિતોત્તરણાવલમ્બં ધ્યાયંશ્રરામ્યનુગૃહાણ યથા સ્મ્ૃતિઃ સ્યાત્ ॥ ૧૮॥। તતોકન્યદાવિશદ્દ ગેહે કૃષ્ણપત્ન્યાઃ સ નારદઃ | યોગેશ્વરેશ્વરસ્યાક્ટ યોગમાયાવિવિત્સયા ॥ ૧૯॥ અવસ્થા અને વેશ-ભૂષાવાળી હજારો દાસીઓ પણ.નિરતેર ઉપસ્થિત રહેતી હતી. ૧૩ || નારદજીને જોતાં જ તમામ ધાર્મિકોમાં શ્રેષ્ઠ ભગવાન શ્રીકૃષ્ણ રુક્મિણીજીના પલંગ પરથી એકદમ ઊભા થઈ ગયા. તેમણે દેવર્ષિ નારદજીના બન્ને ચરણોમાં મુકુટ ધરેલા નિજ મસ્તકથી પ્રણામ કર્યા અને હાથ જોડીને તેમને પોતાના આસન પર બેસાડ્યા. ૧૪ ॥ પરીક્ષિત! એમાં સંદેહ નથી કે, ભગવાન શ્રીકૃષ્ણ ચરાચર જગતના પરમગુરુ છે અને તેમનું ચરશોદક-ગંગાજલ સમસ્ત જગતને પવિત્ર કરવાવાળું છે. છતાં પણ તેઓ પરમ ભક્તવત્સલ તેમજ સંતોના પરમ આદર્શ અને તેમના સ્વામી છે. તેમનું એક અસાધારણ નામ બ્રહ્મણ્યદેવ પણ છે, તેઓ બ્રાહ્મણોને જ પોતાના આરાધ્યદેવ માને છે. તેમનું આ નામ તેમના ગુછ્ન પ્રમાણે યોગ્ય જ છે, તેથી તો ભગવાન શ્રીકૃષ્ણે સ્વયં નારદજીના ચરણ પખાળ્યા અને તે ચરણામૃત પોતાના મસ્તક પર પધરાવ્યું. ।। ૧૫ । નરશ્રેષ્ઠ, નરના સખા, સર્વદર્શીં, પુરાષ્નપુરુષોત્તમ ભગવાન નારાયણે શાસ્ત્રોક્ત વિધિથી દેવર્પિશ્રેષ્ઠ ભગવાન નારદજીની પૂજા કરી. ત્યાર પછી અમૃતથી પણ મીઠા પરંતુ થોડા શબ્દોમાં તેમનો સ્વાગત- સત્કાર કર્યો અને પછી કહ્યું - “પ્રભુ! આપ તો સ્વયં સમગ્ર જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ, યશ, શ્રી અને એશ્ચર્યથી પૂર્ણ છો. આપની અમે શી સેવા કરીએ?’ 1૧૬ ॥ દેવર્ષિ નારદજીએ કહ્યું - ભગવન્| આપ સમસ્ત લોકોના એકમાત્ર સ્વામી છો. આપના માટે એ કોઈ નવી વાત નથી કે, આપ આપના ભક્તજનોને પ્રેમ કરો છો અને દુ્લોકોને દંડ આપો છો. પરમયશસ્વી પ્રભુ! આપે જગતની સ્થિતિ અને રક્ષા દ્વારા સમસ્ત જીવોનું કલ્યાણ કરવા માટે. સ્વેચ્છાએ અવતાર ગ્રહણ કર્યો છે. ભગવન્! એ વાત અમે સારી રીતે જાણીએ છીએ. | ૧૭ ॥ એ મોટા સૌભાગ્યની વાત છે કે, આજે મને આપનાં ચરણકમળોનાં દર્શન થયાં છે. આપનાં આ ચરણકમળ સંપૂર્ણ જગતના તાપને હરનારા અને મોક્ષ આપવામાં સમર્થ છે. જેમના જ્ઞાનની કોઈ સીમા નથી તેવા બ્રહ્મા, શંકર વગેરે નિરંતર પોતાના હૃદયમાં તે ચરણકમળોનું ચિંતન કરતા રહે છે. વાસ્તવમાં આ શ્રીચરણ જ ભવકૃષમાં પડેલા લોકોને બહાર કાઢવા માટે અવલંબન છે. આપ એવી કૃપા કરો કે આપનાં ચરણકમળોની સ્મૃતિ નિરંતર રહે અને ઠુંત્જ્યાં પણ રહું તેમના ધ્યાનમાં તન્મય રહું. 1૧૮ 1! ક “જ પરીક્ષિત! ત્યાર પછી દેવર્ષિ નારદજી યોગેશ્વરોના પણ ઈશ્વર ભગવાન શ્રીકૃષ્ણની યોગમાયાનું રહસ્ય જાણવા માટે તેમનાં બીજાં પત્નીના મહેલમાં ગયા. ૧૯ ॥ 476 શ્રીમદભાગવત. [અ૦ ૬૯ દીવ્યન્તમક્ષસ્તત્રાપિ પ્રિયયા ચોદ્વવેન ચ | પૂજિતઃ પરથાભક્ત્યા પ્રત્યુત્થાનાસનાદિભિઃ ॥ ૨૦॥ પૃષ્ટશ્ચાવિદુષેવાસૌ કદાડડયાતો ભવાનિતિ । ક્રિયતે કિં નુ પૂર્ણાનામપૂર્ણરસ્મદાદિભિઃ ॥ ૨૧॥ અથાપિ બ્રૂહિ નો બ્રહ્મન્ જન્મૈતચ્છોભનં કુરુ | સ તુ વિસ્મિત ઉત્થાય તૃષ્ણીમન્યદગાદ્ ગૃહમ્ ॥ ર૨॥ તત્રાપ્યચષ્ટ ગોવિન્દં લાલયન્તં સુતાગ્છિશૂન્’ । તતોડન્યસ્મિન્ ગૃહેડપશ્યન્મજ્જનાય કૃતોદ્યમમ્ ॥ ૨૩॥ જુહ્ધન્તં ચ વિતાનાગ્નીન્ યજન્તં પગ્ચભિર્મખૈઃ । ભોજયત્તં દ્રિજાન્ ક્વાપિ ભુગ્જાનમવશેષિતમ્ | ર૪॥ ક્વાપિ સન્ધ્યામુપાસીનં જપન્તં બ્રહ્મ વાગ્યતમ્ । એકત્ર ચાસિચર્મભ્યાં ચરન્તમસિવર્ત્મસુ ॥ ર૫॥ અકર્ગજૈઃ રથૈઃ ક્વાપિ વિચરન્તં ગદાગ્રજમ્ । ક્વચિચ્છયાનં પર્યફકે સ્તૂયમાનં ચ વન્દિભિઃ ॥ ર૬॥ મત્ત્રયન્તં ચ કસ્મિક્ચિન્માન્તરિભિશ્ોદ્વવાદિભિઃ | જલકઠ્ઠીડારતં ક્વાપિ વારમુખ્યાબલાવૃતમ્ ॥ ર૭ કુત્રચિદ હિજમુખ્વેભ્યો દદતં ગાઃ સ્વલડકૃતાઃ । ઇતિહાસપુરાણાનિ શૃણ્વન્તંચ મજ્લાનિ ચ ॥ ર૮॥ હસન્તં હાસ્યકથયા કદાચિત્ પ્રિયયા ગૃહે | ક્વાપિ ધર્મ સેવમાનમર્થકામૌ ચ કુત્રચિત્ | ૨૯॥ ધ્યાયન્તમેકમાસીનં? પુરુષં પ્રકૃતેઃ પરમ્ । શુશ્રૂષન્તં ગુરૂન્ ક્વાપિ કામેભોગૈઃ* સપર્યયા | ૩૦॥ તયાં તેમણે જોયું કે ભગવાન શ્રીકૃષ્ણ પોતાનાં પ્રાશ્ષપ્રિયા અને ઉદ્ધવજીની સાથે ચોસર રમી રહ્યા છે. ત્યાં પણ ભગવાને ઊભા થઈને તેમનું સ્વાગત કર્યું. આસન ૫ર બેસાડ્યા અને વિવિધ સામગ્રીઓ દ્વારા ખૂબ ભક્તિપૂર્વક તેમનું પૂજન-અર્ચન કર્યું, 1 ૨૦ ॥ ત્યાર પછી ભગવાને નારદજીને અજાશ્યાની જેમ પૂછયું, આપ અહીં ક્યારે પધાર્યા! આપ તો પરિપૂર્ણ આપ્તકામ - આત્મારામ છો અને અમે લોકો અપૂર્ણ ગૃહસ્થ છીએ. આવી સ્થિતિમાં ભલા, અમે આપની શી સેવા કરી શકીએ. | ૨૧ ॥ છતાં પણ બ્રહ્મસ્વરૂપ નારદજી! આપ કંઈ ને કંઈ સેવાનો અવસર આપીને અમારો જન્મ સફળ કરો.’ નારદજી આ બધું જોઈ- સાંભળીને આશ્ચર્યમાં પડી ગયા. તેઓ ત્યાંથી ઊઠીને ચુપચાપ બીજા મહેલમાં ચાલ્યા ગયા. | રર | તે મહેલમાં પણ દેવર્ષિ નારદજીએ જોયું કે, ભગવાન શ્રીકૃષ્ણ પોતાના નાનાં-નાનાં બાળકોને રમાડી રહ્યા છે. ત્યાંથી પછી બીજા મહેલમાં ગયા તો ત્યાં જુએ છે કે ભગવાન સ્નાન કરવાની તૈયારી કરી રહ્યા છે. 1૨૩ ॥ (આ પ્રમાણે દેવર્ષિ નારદજીએ વિભિન્ન મહેલોમાં ભગવાનને ભિન્ન-ભિન્ન કાર્ય કરતા જોયા.) ક્યાંક તેઓ યશકુંડમાં હવન કરી રહ્યા છે તો ક્યાંક પંચમહાયજ્ઞોથી દેવતાઓની આરાધના કરે છે. ક્યાંક બ્રાહ્મણોને ભોજન કરાવી રહ્યા છેતો ક્યાંક યજ્ઞનું અવશેષ સ્વયં જમી રહ્યા છે. ॥ ર૪ ।! ક્યાંક સંધ્યા કરી રહ્યા છે તો ક્યાંક મૌનપૂર્વક ગાયત્રી-જપ કરી રહ્યા છે. ક્યાંક ઢાલ, તલવાર હાથમાં લઈને તેને ચલાવવાના દાવ ખેલી રહ્યા છે. | રપ || ક્યાંક હાથી, ઘોડા અથવા રથમાં બેસીને વિચરણ કરી રહ્યા છે, ક્યાંક પલંગ પર સૂઈ રહ્યા છે, તો ક્યાંક બંદીજન તેમની સ્તુતિ કરી રહ્યા છે. ॥૨૬ || કોઈ મહેલમાં ઉદ્ધવ વગેરે મંત્રીઓ સાથે કોઈ ગંભીર વિષયમાં વિચાર-વિનિમય કરી રહ્યા છે તો ક્યાંક શ્રેષ્ઠ વારાંગનાઓની વચ્ચે જલકીડા કરી રહ્યા છે. ॥ ૨૭ ॥ ક્યાંક શ્રેષ્ઠ બ્રાહ્મણોને વસ્ત્રાભૂપણથી સજાવેલી ગાયોનું દાન કરી રહ્યા છે તો ક્યાંક મંગલમય ઇતિહાસ-પુરાશોનું શ્રવણ કરી રહ્યા છે. ॥ ૨૮ ॥ ક્યાંક કોઈ પત્નીના મહેલમાં પોતાની પ્રાણપ્રિયારની સાથે હાસ્ય-વિનોદની વાતો કરીને હસી રહ્યા છે તો કયાંક ધાર્મિક કાર્ય કરી રહ્યા છે, કયાંક અર્થનું સેવન કરી રહ્યા છે - ધનસંગ્રહ અને ધનવૃદ્ધિના કાર્યમાં લાગેલા છે, તો ક્યાંક ધર્મને અનુકૂળ ગૃહસ્થોચિત વિષયોનો ઉપભોગ કરી રહ્યા છે. || ૨૯ | ક્યાંક એકાંતમાં બેસીને પ્રવૃત્તિથી અતીત પુરાણ-પુરુષનું ધ્યાન કરી રહ્યા છે, તો ક્યાંક ગુરુજનોને અભીષ્ટ સામગ્રી અર્પણ કરીને તેમની સેવા-શુશ્રૂષા કરી રહ્યા છે. | ૩૦ ॥ ૧. શિમૂત સુતાન્ | ૨. ગાયન્ત । ૩. પયાયન્નાસ્તે કવ ચાત્માન । ૪. કામલોવઃ! અ૦ ૬૯] દસમો સ્કન્ધ 477 કુર્વન્તં વિગ્રહ કૈશ્ચિત્ સન્ધિ ચાન્યત્ર કૅશવમ્ | કુત્રાપિ સહ રામેણ ચિત્તયન્તં સતાં શિવમ્ | ૩૧॥ પુત્રાણાં દુહિતૃણાં ચ કાલે વિધ્યુપયાપનમ્ । દારે્વરેસ્તત્સદશૈઃ કલ્યયન્તં વિભૂતિભિઃ ॥ ૩૨॥ પ્રસ્થાપનોપાનયનૈરપત્યાનાં મહોત્સવાન્ | વીક્ષ્ય યોગેશ્વરેશસ્ય યેષાં લોકા વિસિસ્મિરે ॥ ૩૩॥ યજન્તં સકલાન્ દેવાન્ ક્વાપિ કતુભિરૂર્જિતેઃ । પૂર્તયન્તં ક્વચિદ્ ધર્મ કૂપારામમઠાદિભિઃ | ૩૪॥ ચર્તં મૃગયાં ક્વાપિ હયમારુહ્ય સૈન્ધવમ્ | ધનન્તં તતઃ પશૂન્ મેધ્યાત્ત્ પરીતં યદુપુક્રવૈઃ ॥ ૩૫॥ અવ્યક્તલિ્રં પ્રકૃતિષ્વન્તઃપુરગૃહાદિષુ । ક્વચિચ્ચરન્તં યોગેશં તત્તદ્વાવબુભુત્સયા | ૩૬॥ અથોવાચ હૃષીકેશં નારદઃ પ્રહસત્તિવ | યોગમાયોદયં વીક્ષ્ય માનુષીમીયુષો ગતિમ્ || ૩૭॥ વિદામ યોગમાયાસ્તે દુર્દ્શ અપિ માયિનામ્ । યોગેશ્વરાત્મન્ નિર્ભાતા ભવત્પાદનિપેવયા || ૩૮॥ અનુજાનીહિ માં દેવ લોકાંસ્તે યશસાડડપ્લુતાન્ ! પર્યટામિ તવોદ્ગાયન્ લીલાં ભુવનપાવનીમ્ | ૩૯॥ *ભગવ/નુવક બ્રહાન્ ધર્મસ્ય વકતાડહં કર્તા તદનુમોદિતા । તચ્છિકષર્યેલ્લોકમિમમાસ્થિતઃ પુત્ર મા ખિદઃ | ૪૦॥ કજુક ઉવાર ઇત્યાચરત્તં સદ્રર્માન્ પાવનાન્ ગૃહમેધિનામ્ ! તમેવ સર્વગેહેષુ સન્તમેકં દદર્શ હ |૪૧॥ દેવર્ષિ નારદજીએ જોયું કે, ભગવાન કોઈની સાથે યુદ્ધની વાત કરી રહ્યા છે તો ક્યાંક સમાધાનની. ક્યાંક ભઝ્વાન બલરામજી સાથે બેસીને સત્પુરુષોના કલ્યાણ માટે ચર્ચા-વિચારણા કરી રહ્યા છે. ।। ૩૧ ॥ ક્યાંક ઉચિત સમયે પુત્ર અને કન્યાઓ માટે તેમના અનુરૂપ પત્ની અને વરોની સાથે ખૂબ જ ધામધૂમથી વિધિવત્ લગ્ન કરાવી રહ્યા છે. ॥૩૨ [ઇંક્યાંક ઘરમાંથી કન્યાને વિદાય આપી રહ્યા છે તો ક્યાંક કન્યાને તેડી લાવવાની તૈયારી કરી રહ્યા છે, યોગેશ્વરેશ્વર ભગવાન શ્રીકૃષ્ણના આ વિરાટ ઉત્સવોને જોઈને બધા લોકો આશ્ચર્ય-ચકિત થઈ જતા હતા. || ૩૩ ॥ ક્યાંક મોટા-મોટા યજ્ઞો દ્વારા સમસ્ત દેવતાઓનું યજન-પૂજન અને ક્યાંક કૃવા-બગીચા તથા મઠ વગેરે બનાવીને ઇષટાપૂર્ત ધર્મનું. આચરણ કરી રહ્યા છે. ॥। ૩૪ ॥ ક્યાંક યાદવોની વચ્ચે સિન્ધુ દેશના ઘોડા પર બેસીને મૃગયા કરી રહ્યા હતા, અને,તેમાં યજ્ઞ માટે પવિત્ર સામગ્રી એકઠી કરી રહ્યા છે. |! ૩૫/ અને ક્યાંક પ્રજામાં તથા અંતઃપુરના મહેલોમાં વેશપલટો કરીને છૂપા રૂપે બધાનો અભિપ્રાય જાલવા માટે વિચરણ કરી રહ્યા છે, કેમ ન કરે, ભગવાન સ્વયં યોગેશ્વર છે! 1૩૬ || પરીક્ષિત! આ પ્રમાણે મનુષ્યના જેવી લીલા કરી રહેલા ભગવાન શ્રીકૃષ્ણની યોગમાયાનો વૈભવ જોઈને દેવર્ષિ નારદજીએ હસતાં-હસતાં તેમને કક્યું - |! ૩૭ ।। “યોગેશ્વર! આત્મદેવ! આપની યોગમાયા બ્રહ્માજી વગેરે મોટા-મોટા માયાવીઓ માટે પણ અગમ્ય છે, પરંતુ હું આપની યોગમાયાનું રહસ્ય જાણું છું, કેમકે, આપનાં ચરણકમળોની સેવા કરવાથી તે સ્વયં જ મારી સામે પ્રગટ થઈ ગઈ છે. 1૩૮ ॥ દેવતાઓના પણ આરાધ્ય-દેવ ભગવન્| ચૌદ, ભુવન આપના સુધશથી પરિપૂર્ણ થઈ રહ્યા છે. હવે મને આજ્ઞા આપો, હું આપની ત્રિભુવનને પવિત્ર કરનારી લીલાઓનું ગાન કરતો રહીને તે લોકોમાં [વિચરણ કરું.’ 1૩૯ || ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું - દેવર્ષિ નારદજી! હું જ ધર્મનો ઉપદેશક, પાલન કરવાવાળો અને તેનું અનુષ્ઠાન કરવાવાળાઓનું અનુમોદન કરનાર પણ છું. તેથી સંસારને ધર્મનો ઉપદેશ આપવાના ઉદેશથી જ હું આ પ્રમાણે ધર્મનું આચરણ કરી રહ્યો છું, મારા પ્રિય પુત્ર! તમે મારી આ યોગમાયા જોઈને મોહિત ન થશો. | ૪૦ || શ્રીશુકદેવજી ક્હે છે — આ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણ ગૃહસ્થોને પવિત્ર કરવાવાળા શ્રેષ્ઠ ધર્મોનું આચરણ કરી રહ્યા હતા. [જોકે તેઓ એક જ છે, છતાં પણ દેવર્ષિ નારદજીએ તેમને દરેક પત્નીના મહેલમાં અલગ-અલગ જોયા. | ૪૧ || 478 શ્રીમદભાગવત [અ૦ ૭૦ કૃષ્ણસ્યાનન્તવીર્યસ્ય યોગમાયામહોદયમ્ ! મુહુર્દષ્ટ્વા ત્રષિરભૂદ્ વિસ્મિતો જાતકૌતુકઃ || ૪૨॥ ઇત્યર્થકામધર્મેપુ કૃષ્ણેન શ્રદ્ધિતાત્મના સમ્યક્ સભાજિતઃ પ્રીતસ્તમેવાનુસ્મરન્ યયૌ | ૪૩॥ એવં મનુષ્યપદવીમનુવર્તમાનો નારાયણોડખિલભવાય ગૃહીતશક્તિઃ | રેમેડક્ન ષોડશસહસવરાક્નનાનાં સત્રીડસૌહૃદનિરીક્ષણહાસજુષ્ટઃ ૪૪! યાનીહ વિશ્વવિલયોદ્ધવવૃત્તિહેતુઃ કર્માણ્યનન્યવિષયાણિ હરિશ્ચકાર | યસ્ત્વઞ ગાયતિ શૃણોત્યનુમોદતે વા ભક્તિર્ભવેદ્ ભગવતિ હ્યપવર્ગમાર્ગે ॥ ૪૫॥ ભગવાન શ્રીકૃષ્હ્ાની શક્તિ અનંત છે. તેમની યોગમાયાનું. પરમ એશ્ચર્ય વારંવાર જોઈને દેવર્ષિ નારદજીના વિસ્મય અને ઉતકંઠાની સીમા ન રહી. | ૪૨ ॥ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણ ગૃહસ્થની જેમ એવું આચરણ કરતા હતા, જાણે ધર્મ, અર્થ, કામરૂપ પુરુષાર્થોમાં તેમની બહુ શ્રદ્ધા હોય. તેમણે દેવર્ષિ નારદજીનું બહુ સન્માન કર્યું. તેઓ અત્યંત પ્રસન્ન થઈને ભગવાનના ગુણગાન ગાતા રહીને ત્યાંથી પ્રસ્થાન કરી ગયા. !! ૪૩ || રાજન્! ભગવાન નારાયણ સંપૂર્ણ જગતના કલ્યાણ માટે પોતાની અચિન્ત્ય મહાશક્તિ યોગમાયાનો સ્વીકાર કરે છે અને આ રીતે મનુષ્ય જેવી લીલા કરે છે. દ્વારકાપુરીમાં સોળહજારથી પણ અધિક પત્નીઓ પોતાની લજ્જાયુક્ત અને પ્રેમભરી દૃષ્ટિ તથા મંદ-મંદ હાસ્ય સાથે તેમની સેવા કરતી હતી. અને તેઓ તેમની સાથે વિહાર કરતા હતા. | ૪૪ 1! ભગવાન શ્રીકૃષ્હો જે લીલાઓ કરી છે, તેવી લીલા બીજું કોઈ કરી શકતું નથી. પરીક્ષિત! તેઓ વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલથના પરમ કારણ છે. જે તેમની લીલાઓનું ગાન-શ્રવ્ન કરે છે અને ગાન-શ્રવણ કરનારાઓનું, અનુમોદન કરે છે, તેને મોક્ષના માર્ગસ્વરૂપ ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં પરમ પ્રેમમયી ભક્તિ પ્રાપ્ત થઈ જાય છે. || ૪૫ ।। ક્ક્ક્કક્ક ઇતિ શ્રીમદ્વાગવતે મહાપુરાજ્ને પારમહંસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે પ ઉત્તરાર્ધે શ્રીકૃષ્ણગાર્હસ્થ્યદર્શનં નાપૈકોનસપ્તતિતમોડધ્યાયઃ || ૬૯ ॥ દસમા સંધના ઉત્તરાર્ધ-અંતર્ગત શ્રીકૃષ્ણના ગાર્હસ્થ્નું દર્શન નામનો ઓગલસિત્તેરમો અધ્યાય સમાપ્ત.
દેવર્ષિ નારદજીએ જોયેલી ભગવાનની ગૃહચર્યા
ભગવાન શ્રીકૃષ્ણની નિત્યચર્યા અને તેમની પાસે જરાસંધના કેદી રાજાઓના દૂતનું આવવું. Devanāgarī Gujarati Roman
🎧 Open in YouTube app for background play on walks
Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.