અધ્યાય શ્રીકૃષ્ણ ભગવાનનું ઇન્દ્રપ્રસ્થ પધારવું, કંદુક ઉવાચ ઉત્યુદીરિતમાકણર્ય દેવર્ષેરુદ્રવોડબ્રવીત્ | સભ્યાનાં મતમાશ્ઞાય કૃષ્ણસ્ય ચ મહામતિઃ | ૧॥ ઉદવ 6જજ ક્તપૃપિણા દેવ સાચિવ્યં યક્ષ્યતસ્ત્વયા ! કાર્થ પૈતૃષ્વસેયસ્ય રક્ષા ચ શરઊષિણામ્ | ૨॥ વષ્વ્યં રાજસૂષેન દિક્ચક્રજયિતા વિભો | અતો જરાસુતજય ઉભયાર્થો મતો મમ |૩॥ શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત ભગવાન શ્રીકૃષ્ણનાં વચન સાંભળીને મહામતિ ઉદ્ધવજીએ દેવર્ષિ નારદ, સભાસદો અને ભગવાન શ્રીકૃષ્ણના મત પર વિચાર કર્યો અને પછી તેમન્ને કલું -॥૧ 1 ઉદ્ધવજીએ કહ્યું - ભગવન્! દેવર્ષિ તારદજીએ આપને એવી સલાહ આપી છે કે, ફોઈના દીકરા-ભાઈ પાંડવોના રાજસુયયજ્ઞમાં પધારીને તેમને મદદ કરવી જોઈએ. તેમનું આ સૂચન બરાબર જ છે અને સાથે-સાથે શરણાગતોની રક્ષા કરવી એ આપણું કર્તવ્ય છે. || ર ॥ પ્રભુ! જ્યારે આપણે આ દૃષ્ટિએ વિચાર કરીએ છીએ કે રાજસૂયયક્ઞ તે જ કરી શકે છે, જે દશે દિશાઓ પર વિજય પ્રાપ્ત કરી લે, ત્યારે આપશ્ને એ નિર્ણય કોઈ પણ પ્રકારના સંશવ વિના કરીએ છીએ કે પાંડવોનો યજ્ઞ અને શરણાગતોની રક્ષા - આમ બન્ને હેતુ માટે જરાસંધને જીતવો જરૂરી છે.!૩ ॥ ૧. પ્રાથીન પ્રતમાં અહીં અધ્યાય સમાપ્ત થતો નથી અને આગલના અધ્યાયના વીસા શ્લોકના પૂર્વાધ સુધીનો પાઠ ખંડિત છે. અ૦ ૭૧] દસમો સ્કન્ધ 485 અસ્માર્ક ચ મહાનર્થો હ્ેતેનેવ ભવિષ્યતિ | યશશ્ચ તવ ગોવિન્દ રાશો બદ્ધાન્ વિમુગ્ચતઃ ॥૪॥ સ વૈ દુર્વિષહો રાજા નાગાયુતસમો બલે ! બલિનામપિ ચાન્યેયાં ભીમં સમબલં વિના ૫॥ હૈરથે સ તુ જેતવ્યો મા શતાક્ષૌહિણીયુતઃ | બ્રહ્મણ્યોહભ્યર્થિતો વિધ્ન પ્રત્યાખ્યાતિ કહિચિત્ ॥ ૬॥ બ્રહ્મવેષધરો ગત્વા તં ભિક્ષેત કુકોદરઃ 1 હનિષ્યતિ ન સન્દેહો હૈરથે તવ સ્ઞિધો || ૭॥ નિમિત્ત પરમીશસ્ય વિશ્વસર્ગનિરોધયોઃ | હિરણ્યગર્ભઃ શર્વશ્વ કાલસ્યારૂપિણક્તવ ॥ ૮॥ ગાયત્તિ તે વિશદકર્મ ગૃહેષુ દેવ્યો રાજ્ઞાં સ્વશઝ્ુવધમાત્મવિમોક્ષણ ચ | ગોપ્યશ્વ કુગ્જરપતેર્જનકાત્મજાયાઃ પિત્રોશ્ચ લબ્ધશરણા મુનયો વયં ચ ॥૯॥ જરાસન્ધવધઃ કૃષ્ણ ભૂર્યર્થાયોપકલ્પતે | પ્રાયઃ પાકવિપાકેન તવ ચાભિમતઃ કતુઃ 1૧૦! “ંરુ# ઉવાચ ઇંત્યુદ્રવવચો રાજન્ સર્વતોભદ્રમચ્યુતમ્ દેવર્ષિયદુવૃદ્ધાથ કુષ્ણશ્ર પ્રત્યપૂજયન્ ।૧૧॥ અથાદિશત્ પ્રયાણાય ભગવાન્ દેવકીસુતઃ ! ભૃત્યાન્ દાર્ુક્જૈત્રાદીનનુશ્ાપ્ય ગુરૂન્ વિભુઃ ॥ ૧૨10 નિર્શમથ્યાવરોધાન સ્વાન્ સસુતાન્ સપરિચ્છદાન્ ! સડૂર્ષણમનુજ્ઞાપ્ય યદુરાર્જ ચ શત્રુહન્ | સૂતોપનીતં સ્વરથથારુહદ્ ગરડધ્વજમ્ | 1૩॥ પ્રભુ! માત્ર જરાસંધને જીતી લેવાથી જ આપણો મહાન્ ઉદેશ સફળ થઈ જશે, સાથે-સાથે તેન! દ્વારા બંદી બનાવેલા રાજાઓની મુક્તિ અને તેના કારણે આપને સુયશ પ્રાપ્ત થશે. !૪ ॥ રાજા જરાસંધ મોટા-મોટા રાજાઓમા પણ દાંત ખાય કરી દે છે; કેમકે, દશ હજાર હાથીઓનું તેનામાં બળ છે. તેને જો હરાવી શકે તો માત્ર ભીમસેન જ. કેમકે, તેઓ પણ તેના જેવા જ બળવાન છે. ।। ૫ ॥ તેને કંતમુદ્ધમાં એક વીર જીતી લે, એ જ બધાથી ઉત્તમ છે. સો અક્ષૌહિણી સેના લઈને તે જ્યારે યુદ્ધ માટે ઊભો થશે, ત્યારે તેને જીતવો સરળ નહીં થાય. જરાસંધ બહુ મોટો બ્રાઘ્ર- ભક્ત છે. જો બ્રાહ્મણો તેની પાસેથી કોઈ વાતની યાચના કરે તો તે બ્રાહ્મણોની ઇચ્છા અવશ્ય પૂરી કરે છે. ॥ ૬ ॥ તેથી ભૌમસેન બ્રહ્ાણના વેશમાં જઈને તેની પાસે યુદ્ધની ભિક્ષા માગે. ભગવન! એમા ફાંકા નથી કે, જો આપની ઉપસ્થિતિમાં ભીમસેન અને જરાસંધનું દ્ંદ્ુદ્ધ થાય, તો ભીશ્સેન તેને મારી નાંખશે. ॥ ૭ ॥ પ્રભુ! આપ સર્વશક્તિમાન, રૂપરહિત કાલસ્વરૂપ છો. વિશ્વની સૃષ્ટિ અને પ્રલય આપની જ શક્તિર્થી થાય છે. બ્રહ્મા અને શંકર તો તેમાં નિમિત્તમાત્ર છે, (આ પ્રમાણે જરાસંધનો વધ આપની શક્તિથી % થશે, ભીષસેન તો માત્ર તેમાં નિમિત્ત બનશે.) ॥ ૮ ॥ જ્યારે આ રીતે આપ જરાસંધતો વધ કરી નાખશો, ત્યારે કેદમાં પડેલા રજાઓની રાન્રીઓ, તેમના મહેલોમાં આપની વિશુદ્ધ લીલાનું ગાન કરશે કે, આપે તેમના શત્રુનો નાશ કરી દીધો અને તેમના પર્તિઓને છોડવી ઈધા.“બરાબર તે જ પ્રમાણે જેમ ગોપીઓ શંખચૂડથી છોડાવજાની લીલાનું, આપન! શરણાગત મુનિલોડો ગજેન્દ્રની તથા રાવણ પાસેથી જાનકીજીની મુક્તિની લીલાનું તથા અમે લોકો આપના માતા-પિતાને કંસના કારાગારમાંથી છોડાવવાની લીલાનું. ગાન કરીએ છીએ. ॥ ૯ ।। તેથી હે પ્રભુ! જરાસંધનો વધ અનેક પ્રયોજનો સિદ્ધ કરી દેશે. બંદી રાજાઓના પુન્ધ-. પરિણામથી અથવા જરાસંધન્ના પાપ-ધરિણામથી સચ્ચિદાનંદસ્વરૂપ શ્રીકૃષ્ણ! આપ પણ અત્યારે રાજ્સુય યજ્ઞ થાય તેવું ઇચ્છો છો. (તેથી આપ પ્રથમ ત્માં પધારો.) !| ૨૦ ॥ શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! ઉદ્વવજીની આ સલાહ બધી રીતે હિતકર અને નિર્દોષ હતી. દેવર્ષિ નારદ, માદવોના વડીલ-વૃદ્ધો અને સ્વયં ભગવાન શ્રીકૃષ્ઠો પણ તેમની વાતનું સમર્થન કર્યું, ॥ ૧૧ ॥ હવે અંતર્યામી ભગવાન શ્રીકૃષ્ણે વસુદેવજી વગેરે ગુરુજનોની અનુમતિ લઈને દારુક, જૈત્ર વગેરે સેવકોને ઇન્દ્રપ્રસ્થ જવાની તૈયારી કરવાની આજ્ઞા કરી. !૧૨ || ત્યાર પછી ભગવાન શ્રીકૃષ્ટ્ર યાદવપતિ ઉગ્રસેન અને બલરામની આજ્ઞા લઈને પરિવાર સાથે શણીઓ અને તેમના બધા રસાલાને આગળ રવાન! કરીતે પછી દારુકે લાવેલા ગસુડધ્વજ રઘમાં બેઠા. || ૧૩ || 486 શ્રીમદભાગવત [૦૭૧ તતો રથદ્વિપભટસાદિનાયકેઃ કરાલયા પરિવૃત આત્મસેનયા | મૃદદ્વભેર્યાનકશક્ગોમુખેઃ પ્રયોષધોષિતકકુભો નિરાક્રમત્ ૧૪ નૃવાજિકાગ્યનશિબિકાભિરચ્યુતં સહાત્મજાઃ પતિમનુ સુત્રતા યયુઃ | વરામ્બરાભરણવિલેપનસ્રજઃ સુસંવૃતા નૃભિરસિચર્મપાણિભિઃ | ૧૫॥ નરોષ્ટ્રગોમહિષખરાશ્ચતર્યનઃ- કરેણુભિઃ પરિજનવારયોષિતઃ | સ્વલડકૃતાઃ કટકુટિકમ્બલામ્બરા- ધુપસ્કરા યયુરધિયુજ્ય સર્વતઃ | ૧૬! બલં બૃદહદ્ધ્વજપટઇત્રચામરે- ર્વરાયુધાભરણકિરીટવર્મભિઃ 1 દિવાંશુભિસ્તુમુલરવં બભૌ રવે- ર્યથાર્ણવઃ ક્રુભિતતિમિક્રિલોર્મિભિઃ । ૧૭॥ અથો મુનિર્યદુપતિના સભાજિતઃ પ્રણમ્ય તં હૃદિ વિદધદ્ વિહાયસા | નિશમ્ય તદવ્યવસિતમાહતાહણો મુકુન્દસન્દર્શનનિર્વૃતેન્દ્રિયઃ ॥૧૮॥ રાજદૂતમુવાચેદં ભગવાન્ પ્રીણયન્ ગિરા ! મા ભૈણ દૂત ભદ્રં વો ઘાતવિષ્યામિ માગધમ્ ॥ ૧૯॥ ઈત્યુક્તઃ પ્રસ્થિતો દૂતો યથાવદવદન્ૃપાન્ | તેઠપિ સન્દર્શનં શોરેઃ પ્રત્યૈક્ષન્ યન્મુમુક્ષવઃ ॥ ૨૦॥ આનર્તસૌવીરમરૂંસ્તી્ત્વા વિનશનં હરિઃ | શિરીન્ નદીરતીયાય પુરગ્રામવ્રજાકરાન્ | ર૧! લાર પછી રથ, હાથી, ઘોડેસવારો અને પાયદળની બહુ મોટી સેના સાથે તેમણે પ્રસ્થાન કર્યું. તેમની વિદાય વેળાએ મૃદંગ, નગારાં, ઢોલ, શંખ અને શુંગવાધોના મોટા ધ્વનિથી દશે દિશાઓ ગૂંજી ઊઠી. || ૧૪ ॥| સતીશિરોમણિ રુક્મિણીજી વગેરે હજારો શ્રીકૃષ્ણની પત્નીઓ પોતાનાં સંતાનો સાથે સુંદર-સુંદર વસ્્રાભૂપણ, ચંદન, અંગરાગ અને પુષ્પોના હાર. વગેરેથી સજી-ધજીને ડોલીઓ, રથ અને સોનાની પાલખીઓમાં બેસીને પોતાના પતિદેવ ભગવાન શ્રીકૃષ્ણની સાથે ચાલી. પાયદળ સૈનિકો હાથમાં ઢાલ-તલવાર લઈને તેમની રક્ષા કરતા રહીને ચાલતા હતા. 1૧૫ ॥ એ જ પ્રમાણે સેવકોની સ્ત્રીઓ અને વારાંગનાઓ સારી પેઠે શૃંગાર સજીને સાદડીઓના તંબુઓ તથા કામળા વગેરે વસ્ત્રોરૂપી સરસામાનને ગાડાંઓ ઉપર બાંધીને ઊંટો, બળદો, પાડા, ગધેડાં, ખચ્ચરો તેમજ હાથીઓનાં વાહનો પર બેસીને ચાલવા લાગી. [૧૬ ॥ જેમ મગરમચ્છ અને તરંગો ઊછળવાથી ક્ષુબ્ધ સમુદ્ર શોભે છે, બરાબર તે જ પ્રમાણે અત્યંત ઘોંઘાટવાળું તે સૈન્ય, મોટી ધજાઓ, છત્રો, ચામરો, ઉત્તમ આયુધો, અલંકારો, મુગટો તથા બખ્તરોથી તથા દિવસે તેના પર પડતાં સૂર્યનાં કિરણોથી પ્રકાશિત થઈ રહેલી ભગવાન શ્રીકૃષ્ણની સેના અત્યંત શોભી ઊટી. ॥૧૭ ॥ દેવર્ષિ નારદજી ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા સમ્માનિત થઈને અને ત્તેમના નિશ્ચયને સાંભળીને બહુ પ્રસન્ન થયા. ભગવાનનાં દર્શનથી તેમનું હદય અને બધી ઇન્દ્રિયો પરમાનંદમાં મગ્ન થઈ ગઈ. વિદાય વખતે ભગવાન શ્રીકૃષ્ણે તેમનું અનેક પ્રકારની સામગ્રીઓથી પૂજન કર્યું, હવે દેવર્ષિ નારદજીએ. તેમને મનમાં જ પ્રણામ કર્યા અને તેમના દિવ્ય વિગ્રહને હૃદયમાં ધારણ કરીને આક્રાશમાર્ગે પ્રસ્થાન કર્યું. |! ૧૮ || ત્યાર પછી ભગવાન થ્ીકૃષ્ણે જરાસંધના બંદી રાજાઓના દૂતને મધુર વાણીથી આશ્વાસન આપતાં કહ્યું - ‘દૂત! તમે. તમારા રાજાઓને જઈને કહેજો કે - ડરશો નહિ! તમારું કલ્યાણ થાઓ. હું જરાસંધને મરાવી નાખીશ.’ || ૧૯ || ભગવાનની આવી આજ્ઞા લઈને તે દૂત ગિરિવ્રજ ચાલ્યો ગયો અને રાજાઓને ભગવાન શ્રીકૃષ્ણનો સંદેશો યથાવત્ કહી સંભળાવ્યો. તે રાજાઓ પણ કારાગૃહમાંથી છૂટવા માટે ભગવાનના શીધ્ર આગમનની રાહ જોવા લાગ્યા. || ૨૦ ॥ પરીક્ષિત! હવે ભગવાન શ્રીકૃષ્ણ આનર્ત, સૌવીર, મરુ, કુરુક્ષેત્ર અને તેની વચ્ચે આવતાં પર્વતો, નદીઓ, નગરો, ગામડાઓ, આહીરોની વસ્તીઓ તથા ખાજ્ોને પાર કરતા રહીને આગળ વધવા લાગ્યા. || ૨૧ || અ૦૭૧] દસમો સ્કન્ધ 487 તતો દંષદ્તી તીર્ત્વા મુકુન્દોડથ સરસ્વતીય્ । પગ્ચાલ!નથ મત્સ્યાંશ્ શકપ્રસ્થમથાગમત્ || ર ૨! તમુપાગતમાકર્ણ્ય પ્રીતો દુર્દર્શને નૃણામ્ । અજાતશન્રુર્નિરગાત્ સોપાધ્યાય; સુહદ્વૃત: | ર૩॥ ગીતવાદિત્રઘોષેણ બ્રહ્મઘોષેણ ભૂયસા | અભ્યયાત્ સ હૃષીકેશં પ્રાણાઃ પ્રાણમિવાદંતઃ ॥ ૨૪॥ દૅષ્ટ્વા વિક્લિશ્ષહૃદયઃ કૃષ્ણં સ્નેહેન પાજવઃ કિ ચિરાદ્ દૅષ્ટં પ્રિયતમ સસ્વજેડથ પુનઃ પુનઃ ॥ ર૫॥ દોર્ભ્યા પરિષ્વજ્ય રમામલાલયં મુકુન્દગાત્ર નૃપતિર્હતાશુભઃ | લેભે પરાં નિર્વૃતિમશ્રુલોચનો હૃષ્યત્તનુર્વિસ્મૃતલોકવિભ્રમઃ ॥ર૨૬॥ તં માતુલેયં પરિરભ્ય નિર્વૃતો ભીમઃ સ્મયન્ પ્રેમજવાકુલેન્દ્રિયઃ । યમૌ કિરીટી ચ સુહત્તમં મુદા પ્રવૃદ્ધભાષ્પાઃ પરિરેભિરેડચ્યુતમ્ ॥ ૨૭1 અર્જુનેન પરિષ્વક્તો યમાભ્યામભિવાદિતઃ । બ્રાહ્મણેભ્યો નમસ્કૃત્ય વૃદ્ધેભ્યશ્ચ યથાર્હતઃ ॥ ર૮॥ માનિતો* માનયામાસ કુરુસૃગ્જયકેકયાન્ | સૂતમાગધગન્ધર્વા વત્દિનશ્ચોપમત્ત્રિણઃ ॥ ૨૯॥ મૃદડ્રશદ્રપટહવીણાપણવગોમુખૈઃ* ! બ્રાહ્મણાશ્રારવિન્દાક્ષ તુષ્ટુવુર્નનૃતુર્જગુઃ ॥ ૩૦॥ એવં સુહદ્ધિઃ પર્યસ્તઃ પુષ્યશ્લોકશિખામણિઃ । સંસ્તૂયમાનો ભગવાન્ વિવેશાલડકુતં પુરમ્ ॥ ૩૨॥ ભગવત મુકુન્દ રસ્તામાં દેપદ્ઠતી અને સરસ્વતી નદી પાર કરીને પાંચાલ અને મત્સ્ય દેશોમાં થઈ ઇન્દ્રપ્રસ્થ પહોંચ. [1૨૨ !| પરીક્ષિત! ભગવાન શ્રીકૃષ્ાનાં દર્શન અત્યંત દુર્લભ છે. જ્યારે અજાતશત્રુ મહારાજ યુધિષ્ઠિરને એવા સમાચાર મળ્યા કે, ભગવાન પધારી ગયા છે, ત્યારે તેમનું, રોમે-રોમ આનંદથી ખીલી ઊઠ્યું, તેઓ પોતાના આચાર્યો અને સ્વજન-સંબંધીઓની સાથે ભગવાનનું સામૈયું કરવા નગરની બહાર આવ્યા. ॥ ૨૩ ॥ મંગલ ગીતો ગવાતાં હતાં, વ!જિન્ત્રો વાગતાં હતાં, ઘણા બ્રાહ્મણો ઊંચા સ્વરે વેદમંત્રોનું. ઉચ્ચારણ કરવા લાગ્યા. આ પ્રમાણે તેઓ બહુ જ આદરપૂર્વક દૃષિકેશ ભગવાનનું સ્વાગત કરવા માટે ચાલ્યા, જાલે ઇન્દ્રિયો મુખ્ય પ્રાણને મળવા જઈ રહી હોય! || ર૪ | ભગવાન શ્રીકૃષ્ણને જોઈને રાજા યુધિષ્ઠિરનું દદય સ્તેહની અષિકતાથી ગદગદ થઈ ગયું.* તેમને ઘણા દિવસે પોતાના પ્રિયતમ ભગવાન શ્રીકૃષ્ણને જોવાનું સૌભાગ્ય ગ્રાપ્ત થયું હતું. તેથી તેઓ તેમને વારંવાર પોતાના હદયે ચાંપતા હતા. |! ૨૫ [1 ભગવાન શ્રીકૃષ્ણનો શ્રીવિગ્રહ ભગવતી લક્ષ્મીજીનું પવિત્ર અને એકમાત્ર નિવાસસ્થાન છે. રાજા યુષિષ્ઠિર પોતાની બે ભુજાઓથી તેમનું આલિંગન કરીને સમસ્ત પાપ-તાપોથી મુક્ત થઈ ગયા. તેઓ પૂર્ણરૂપે પરમાનંદના સાગરમાં ડૂબી ગયા. નેત્રોમાં આંસુ છલકાઈ આવ્યાં, અંગ-અંગ પુલ્િકત થઈ ગયું. તેમને આ [વેશ્વ-પ્રપંચનું સ્હેજ પણ સ્મરણ ન રહ્યું. ॥ ર૬ ॥ ત્યાર પછી ભીમસેને હસતાં-હસતાં પોતાના મામાના દીકરા- ભાઈ શ્રીકૃષ્ણનું આલિંગન કર્યું. આન્્સથી તેમને બહુ ખુશી થઈ. તે વખતે તેઓ એટલા ભાવવિભોર થઈ ગયા કે તેમને જાણે બહારની વિસ્મૃતિ થઈ ગઈ. નકુલ, સહદેવ અને અર્જુને પણ પોતાના પરમ પ્રિયતમ અને હિતેષી ભગવાન શ્રીકૃષ્સનું બહુજ આનંદપૂર્વક આલિંગન પ્રાપ્ત કર્યું, ત્યારે તેમનાં નેત્રોમાં, આંસુઓની ભરતી આવી ગઈ!1!ર૭ || અજુંને ફરી ભગવાનનું આલિંગન કર્યું, નકુલ અને સહદેવે અભિવાદન ક્યું અને સ્વયં ભગવાન શ્રીકૃષ્દો બ્રાહાણો અને કુરુવંશના વડીલ-વૃદ્ધોને યથાયોગ્ય નમસ્કાર કર્યા. ॥ ર૮ ॥કુરુ, સૃગ્જય અને કેકય દેશના રાજાઓએ ભગવાન શ્રીકૃષ્ણનું સન્માન કર્યુ અને ભગવાન શ્રીકૃષ્ણે પણ તેમનો યથોચિત સત્કાર કર્યો. સૂત, માગથ, બંદીજન અને બ્રાહ્મણો ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા તથા ઝન્્ધર્વો, નટો, વિદૂષકો વગેરે મૃદંગ, શંખ, નગારાં, વીણા, હોલ અને શૃંગવાઘ્યો વગાડી-વગાડીને કમલનયન ભગવાન શ્રીકૃષ્ણને પ્રસન્ન કરવા માટે નાચવા-ગાવા લાગ્યા. | ૨૯-૩૦ ॥ આ પ્રમાણે પરમ યશસ્વી ભગવાન શ્રીકૃષ્ણે પોતાના સુકદ-સ્વજનો સાથે બધી રીતે સૂસજ્જ ઇન્દ્રમસ્થ નગરમાં પ્રવેશ કર્યો. તે સમયે લોકો પરસ્પર, ભગવાન શ્રીકૃષ્ણની પ્રશંસા કરતા ચાલી રહ્યા હતા. || ૩૧ || ૧. પ્રેમજવાકુલેન્ટ્રિઃ । ર. માનનો 1 ૩. «પશવવેશુભિઃ । 488 શ્રીમદભાગવત [અ૦૭૧ સંસિક્તવર્ત્મ કરિણાં મદગન્ધતોયૈ- શ્ચિત્રધ્વકૈઃ કનકતોરણપૂર્ણકુમ્ભૈઃ | મૃષ્ટાત્મભિર્નવદુકૂલવિભૂષણસગ્- ગન્ધૈર્નભિર્યુવતિભિશ્ચ વિરાજમાનમ્ || ૩૨ ઉદ્દીમદીપબલિભિઃ પ્રતિસ્મજાલ- નિર્યાતધૂપરુંચિરે વિલસત્પતાકમ્ | મૂર્ધન્યહેમકલશૈ રજતોસુકૃર્ને- જુંષ્ટું દદર્શ ભવનૈઃ કુરુરાજધામ ॥ ૩૩॥ પ્રામં નિશમ્ય નરલોચનપાનપાત્ર- મૌત્સુક્યવિશ્લથિતકેશદુકૂલબન્ધાઃ । સઘ્યો વિસૃજ્ય ગૃહકર્મ પતીશ્વ તલ્પે દ્રષટું યયુર્યુવતયઃ સ્મ નરેન્દ્રમાર્ગે ॥ ૩૪॥ તસ્મિન્ સુસડકુલ ઇભાશ્ચરથદ્વિપદ્ધિઃ કૃપયા સભાર્યમુપલભ્ય ગૃહાધિરૂઢાઃ | નાર્યો વિકીર્ય કુસુમૈર્મનસોપગુદ્ય સુસ્વાગતં વિદધુરુત્સ્મયવીક્ષિતેન | ૩૫॥ ઊંચુઃ સ્ત્રિયઃ પથિ નિરીક્ષય મુકુન્દપત્ની- સતારા યથોડુપસહાઃ કિમકાર્યમૂભિઃ | યચ્ચક્રુષાં પુરુષમૌલિરુદારહાસ- લીલાવલોકકલયોત્સવમાતનોતિ | ૩૬॥ તત્ર તત્રોપસજ્નમ્વ પૌરા મજ્નલપાણયઃ | ચકુ: સપર્યા કૃષ્ણાય શ્રેણીમુખ્યા હતેનસઃ || ૩૭॥। અત્ત:પુરજસૈઃ પ્રીત્યા મુકુન્દઃ ફુલ્લલોચનૈઃ । સસમ્પ્રમૈરભ્યુપેતઃ પ્રાવિશદ્ રાજમન્દિરમ્ । ૩૮॥ ’ #ઇન્દ્રપ્ર્થ નગરના માર્ગો અને શેરીઓ પ૨ મદમસ્ત હાથીઓના મદગંધથી તથા સુગન્ધિત જલથી ઇંટકાવ કરવામાં આવ્યો હતો. રંગ-બેરંગી ધજાઓ, સાનેરી તોરણો, જળથી પૂર્ણ સોનાના કળશો અને નાહી-ધોઈ સ્વચ્છ થઈ નવાં વસ્ત્રો, અલંકારો, પુષ્પની માળાઓ તથા થંદનનાં વિલેપનોથી સજ્જ પુરુષો તથા સ્ત્રીઓથી નગર શોભી રહ્યું હતું. !૩૨ ॥ વળી ઘેર-ઘેર પ્રકાશતા દીવડાઓથી દિવાળી જેવી શોભા દેખાતી હતી. દરેક ઘરના ઝરૂખામાં સુગંષિત ધૂપનો નીકળી રહેલો ધુમાડો બહુ સુંદર લાગતો હતો, બધા આવાસો પર ધજાઓ ફરકી રહી હતી તથા સુવર્ણના કળશો તથા ચાંદીના શિખરો ઝળહળી રહ્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણ આ પ્રકારના મહેલોથી પરિપૂર્ણ પાંડવોની ચજધાની ઇન્દરપ્રસ્થનગરને નીરખતા રહીને આગળ વધી રહ્યા હતા. !! ૩૩ |! જ્યારે સ્રીઓએ સાંબળ્યું કે, મનુષ્યનાં નેત્રો માટે અત્યંત દર્શનીય ભગવાન શ્રીકૃષ્ણ રાજમાર્ગ પર આવી રહ્યા છે, ત્યારે તેમનાં દર્શનની ઉત્સુકતાના આવેગથી તેમના કેશ અને વસ્ત્રબંધ ઢીલા થઈ ગયા. તેમણે ઘરનું કામકાજ તો છોડી જ દીધું, પરંતુ શય્યામાં સૂતેલા પોતાના પતિને પણ છોડીને ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરવા માટે રાજમાર્ગ પર દોડી આવી. || ૩૪ |! માર્ગ પર હાથી, ઘોડા, રથ અને પાયદળની ભીડ જામી હતી. તે સ્ત્રીઓએ અટારીઓ પર ચઢીને રાણીઓ સહિત ભગવાન શ્રીકૃષ્ણનાં દર્શન કર્યા, તેમના ઉપર પુષ્યો પધરાવ્યાં અને મનથી જ આલિંગન કર્યું તથા પ્રેમાળ હાસ્ય અને સ્નેહભરી દષ્ટિથી તેમનું સારી પેઠે સ્વાગત કરવા લાગી, | ૩૫ || નગરની સ્ત્રીઓ રાજપથ પર ચન્દ્રમાની સાથે શોભતાં નશ્ત્રો જેવી જ શ્રીકૃષ્ણની પત્નીઓને જોઈને પરસ્પર કહેવા લાગી - “સખી! આ મહાભાગ્યશાળી રાણીઓએ ન જાશ્ને એવું કયું પુણ્ય કર્યું છે, જેના કારણે પુરુપોના મુગટમણિ ભગવાન શ્રીકૃષ્ણ પોતાના ઉદાર હાસ્ય તથા વિલાસપૂર્વક દષ્ટિ વડે આ સ્ત્રીઓનાં નેત્રોને આનંદ આપે છે. 1૩૬ || આ રીતે ભગવાન શ્રીકૃષ્ણ રાજમાર્ગ પરથી જઈ રહ્યા હતા. માર્ગમાં અનેક જગાએ મોટી સંખ્યામાં પવિત્ર ધનવાનો - મહાજનો અન્તે કારીગરોએ માંગલિક સામગ્રીઓ લઈ-લઈને ભગવાનની પૂજા-અર્ચના અને સ્વાગત-સત્કાર કર્યો. || ૩૭ ॥ અંતઃપુરની સ્ત્રીઓ ભગવાન શ્રીકૃષ્ણને જોઈને પ્રેમ અને આનંદમગ્ન થઈ ગઈ. તેમણે પોતાનાં પ્રેમનવિહ્વળ અને આનંદથી ખીલેલાં નેત્રો દ્વાર ભગવાનનું સ્વાગત. કર્યું અને શ્રીકૃષ્ણ તેમનો સ્વાગત-સત્કાર સ્વીકારતા રહીને રાજમહેલમાં પધાર્યા. 1 ૩૮ || અ૦૭૧] દસમો સ્કન્ધ 469 પૃથા વિલોક્ય ભ્રાત્રેયં કૃષ્ણં ત્રિભુવનેશ્વરમ્ પ્રીતાત્મોત્થાય પર્યક્રાત્ સસ્નુષા પરિષસ્વજે || ૩૯! ગોવિન્દ ગૃહમાનીય દેવદેવેશમાટંતઃ | પૂજાયાં તાવિદત્ કૃત્યં પ્રમોદોપહતો નૃપઃ || ૪૦।॥ પિતૃષ્વસુર્ગુરસ્ત્રીણાં કૃષ્ણશ્કેડભિવાદનમ્ | સ્વયં ચ કૃષ્ણયા રાજન્ ભગિન્યા ચાભિવન્દિતઃ ॥ ૪૧॥ શ્વશ્રવા સગ્ચોદિતા કૃષ્ણા કૃષ્ણપત્નીશ્ચ સર્વશઃ । આનર્ચ રુક્મિણી સત્યાં ભદ્રાં જામ્બવતી તથા || ૪૨॥ કાલિન્દીમિત્રવિન્દાં ય શૈબ્યાં તાગ્નજિતી સતીમ્ । અન્યાશ્ચાભ્યાગતા યાસ્તુ વાસઃસડ્મણનાદિભિઃ ॥ ૪ગા સુખં નિવાસયામાસ ધર્મરાજો જનાર્દનમ્ | સસૈન્યં સાતુગામાત્યં સભાર્ય ચ નવં નવમ્ |! ૪૪॥ તર્ષયિત્વા ખાણ્ડવેન વર્હિ ફાલ્ગુનસંયુતઃ | મોચયિત્વા ભયં યેન રાજ્ઞે દિવ્યા સભા કૃતા ॥ ૪૫॥ ઉવાસ કતિચિન્માસાન્ રાજઃ પ્રિયચિકીર્ષયા | વિઠરન્ રથમારહ્ય કાલ્ગુનેન ભટૈ્વૃતઃ || ૪૬। જ્યારે ડુન્તીજીએ પોતાના ત્રિભુવનપતિ ભત્રીજા શ્રીકૃષ્છાને જોયા, ત્યારે તેમનું હૃદય પ્રેમથી ભરઃઈ ગયું. તેઓ પલંગ પરથી ઊઠીને પોતાની પુત્રવધૂ દ્રોપદી સાથે આગળ ગયાં અને ભગવાન શ્રીકૃષ્ણને ભેટી પદ્યાં. !| ૩૯ ॥ દેવદેવેશ્રર ભગવાન શ્રીકૃષ્ણને રાજમહેલમાં લાવીને રાજા યુધિષ્ઠિર આદરભાવ અને આનંદની અધિકતાથી આત્મવિસ્મૃત થઈ ગયા; તેમને એ વાતની પણ સ્મૃતિ ન રહી કે ભગવાનની પૂજા કયા ક્રમથી કરવી જોઈએ. || ૪૦ [ભગવાન શ્રીકૃષ્ણે પોતાના ફોઈ કુંતી અને ગુરુજનોની પત્નીઓનું અભિવાદન કર્યુ. તેમના બહેન સુભદ્રા અને દ્રૌપદીએ ભગવાનને નમસ્કાર કર્યા. ॥ ૪૧ ॥ દ્રૌપદીએ પોતાના સાસુ ફુન્તીજીની પ્રેરણાથી વસ્ત્ર, આભૂષણ, માળ! વગેરેથી રુક્મિણી, સત્યભામા, ભદ્રા, જામ્બવતી, કાલિન્દી, મિત્રાવિન્દા, લક્મણા અને પરમ સાધ્વી સત્યા - ભગવાનની આ પટરાણીઓનો તથા ત્યાં આવેલી કૃષ્ણની અન્ય પત્નીઓનો પણ યથાયોગ્ય સત્કાર કર્યો. ॥ ૪૨- ૪૩ ॥ ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણને તેમની સેના, સેવકો, મંત્રીઓ અને પત્નીઓની સાથે એવા સ્થાને ઉતારો આપો જ્યાં રોજ નવી-નવી સુખદ સામગ્રીઓ ઉપલબ્ધ હોય. ૪૪ || અર્જુનની સાથે રહીને ભગવાન શ્રીકૃષ્ણે ખાંડવવનને બાળીને અગ્નિને તૃપ્ત કર્યો હતો અને મયાસુરને તેમાંથી બચાવી લીધો હતો. પરીક્ષિત! તે મયાસુરે જ ધર્મરાજ યુધિષ્ઠિરને માટે ભગવાનની આજ્ઞાથી એક દિવ્ય સભા તૈયાર કરી દીધી, !! ૪૫ || ભગવાન શ્રીકૃષ્ટા યુષિષ્ઠિરને આનંદિત કરવા માટે કેટલાય મહિના ઇન્દ્રપ્રસ્થમાં જ રોકાયા. તેઓ વખતો-વખત અર્જુનની સાથે રથમાં બેસીને વિહાર કરવા માટે * જતા હતા. તે સમે મોટા-મોટા વીર સૈનિકો પણ તેમની સેવામાં સાથે રહેતા હતા, ॥ ૪૬ || —ક*— ઇતે શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમરહસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધેચ ઉત્તરારધે કૃષ્ણસ્યેન્દપ્રસ્થગમનં નારમૈકસપ્તતિતમોડધ્યાયઃ ॥ ૭૧ | દસમાં સ્કંધના ઉત્તરાર્ધ-અંતર્ગત કૃષ્ણનું ઇન્દ્રપ્રસ્થગમન નામનો એકોતેરમો અધ્યાય સમાપ્ત.
શ્રીકૃષ્ણ ભગવાનનું ઇન્દ્રપ્રસ્થ પધારવું,
કુક ઉશાચ' એકદા તુ સભામધ્યે આસ્થિતો મુનિભિર્વૃતઃ । બ્રાહ્મણૈઃ ક્ષત્રિવેવૈશ્ેભ્રાૃભિશ્ યુધિષ્ઠિરઃ || ૧॥ આચાર્વઃ કુલવૃટ્ધેક્ જ્ઞાતિસમ્બન્ધિબાન્ધવૈઃ | શ્ર Devanāgarī Gujarati Roman
🎧 Open in YouTube app for background play on walks
Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.