Śrīmad Bhāgavatam

સુદામાજીને એશ્ચર્યની પ્રાપ્તિ

કુરુક્ષેત્ર-મિલન
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

એક્યાસીમો અધ્યાય સુદામાજીને એશ્ચર્યની પ્રાપ્તિ કછુ ઉવાચ સ ઇત્થં હિજમુખ્યેન સહ સફંથયન્‌ હરિઃ | સર્વભૂતમનોડભિશઃ સ્મયમાન ઉવાચ તમ્‌’ ॥૧॥ બ્રહ્મણ્યો બ્રાહ્મણ કૃષ્ણો ભગવાન્‌ પ્રહસન્‌ પ્રિયમ્‌ ! પ્રેમ્ણા નિરીક્ષણેનેવ પ્રેક્ષન્‌ ખલુ સતાં ગતિઃ | ૨॥ કાંભગવાઝુવાચ કિમુપાયનમાનીતં બ્રહ્મન્‌ મે ભવતા ગૃહાત્‌ | અણ્વપ્યુપાહતં ભક્તેઃ પ્રેમ્ણા ભૂર્યેવ મે ભવેત્‌ | ભૂર્યપ્યભક્તોપહતં ન મે તોષાય કલ્પતે | ૩॥ પત્રં પુષ્પં ફલં તોયં યો મે ભક્ત્યા પ્રયચ્છતિ | તદર્હં ભક્ત્યુપહૃતમશ્નામિ પ્રયતાત્મનઃ |૪॥ ઇત્યુક્તોડપિ દ્વિજસ્તસ્મૈ વ્રીડિતઃ પતયે શ્રિયઃ । પૃથુકપ્રસૃર્તિચે રાજન્‌ ન પ્રાયચ્છદવાડમુખઃ ॥૫॥ સર્વભૂતાત્મદંક્‌ સાક્ષાત્‌ તસ્યાગમનકારણમ્‌ | વિજ્ઞાયાચિન્તયજ્ઞાયં શ્રીકામો માડભજત્પુરા ॥ ૬॥। પત્ન્યાઃ પતિવ્રતાયાસ્તુ સખા પ્રિયચિકીર્ષયા પ્રાપ્મો મામસ્ય દાસ્યામિ સમ્પદોડમર્ત્યદુર્લભાઃ | ૭॥ ઇત્યં” વિચિન્ત્ય વસનાચ્ચીરબદ્ધાન્‌ દ્િજન્મનઃ | સ્વયં જહાર ‘કિમિદમિતિ પૃથુકતણ્ડુલાન્‌ | ૮॥ નન્વેતદુપનીત મે પરમપ્રીણનં સખે | તર્પયન્ત્યક્ર માં વિશ્વમેતે પૃથુકતણ્ડુલાઃ ॥ ૯॥ શ્રીશુકદેવજી કહે છે - પ્રિય પરીક્ષિત! ભગવાન શ્રીકૃષ્ટ્ર બધાના મનની વાત જાણે છે. તેઓ બ્રાહ્મણોના પરમભક્ત, તેમનાં દુઃખોને દૂર કરવાવાળા તથા સંતોના એકમાત્ર આશ્રય છે. તેઓ પૂર્વાશ્રમ વિશે ઘણી વાર સુધી તે બ્રાહ્મણદેવ સાથે વાતચીત કરતા રહ્યા. હવે તેઓ પોતાના પ્રિયસખા તે સુદામા દેવ સાથે પ્રેમદષ્ટિથી નિહાળતા રહીને, સ્હેજ હસીને વિનોદ કરતા બોલ્યા. || ૧-૨ || ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું - હે બ્રાહ્મણ ! તમે તમારે ઘેરથી મારા માટે શું ભેટ લાવ્યા છો? મારા પ્રિયભક્તો જ્યારે પ્રેમપૂર્વક થોડી વસ્તુ પણર અર્પભ્ર કરે છે તો તે મારા માટે અનંતગદ્ની થઈ જાય છે. પરંતુ મારા અભક્તો જો ઘણી બધી સામગ્રી પણ મને અર્પણ કરે તો તેનાથી હું સંતુષ્ટ થતો નથી. 1! ૩ ॥ જે મનુષ્ય પ્રેમ-ભક્તિથી ફળ-ફલ અને પત્ર- જલમાંથી કોઈ પણ વસ્તુ મને સમર્પિત કરે છે, તો હું તે શુદ્ધચિત્ત ભક્તના તે પ્રેમપૂર્વક અર્પણ કરેલા ઉપહારને માત્ર સ્વીકારતો જ નથી, બલકે તુરત પ્રેમથી આરોગી લઉં છું, 1૪ ॥ પરીક્ષિત! ભગવાન શ્રીકૃષ્હો આ પ્રમાણે કહેવા છતાં પણ તે બ્રાહ્મલદેવે લજ્જાવશ તે લક્ષ્મીપતિને તે ચાર મુક્રી પૌવા ન આપ્યા. તેમણે સંકોચથી પોતાનું મુખ નીચે કરી લીધું. પરીક્ષિત! ભગવાન શ્રીકૃષ્ણ સમસ્ત પ્રાણીઓના #દયનો એક- એક સંકલ્પ અને તેનો ભાવ જાણે છે. તેમણે બ્રાહ્મણના આવવાનું કારણ અને તેમના ફૃદયની વાત જાણી લીધી. હવે , તેઓ વિચાર કરવા લાગ્યા કે ‘એક તો આ મારો પ્રિય મિત્ર છે, બીજું આશે પહેલાં ક્યારેય ધનની કામનાથી મારી ભક્તિ કરી નથી. આ વખતે તે તેની પ્રતિદ્રતા પત્નીને રાજી કરવા માટે તેના આગ્રહથી અહીં આવ્યો છે. હવે હું આને એવી સંપત્તિ આપીશ, જે દેવતાઓને માટે પણ અત્યંત દુર્લભ છે.’ ૫-૭ 1 ભગવાન શ્રીકૃષ્ઠે આવો વિચાર કરીને સુદામાના વસ્ત્રમાંથી ચીંઘરાની એક પોટલીમાં બાંધેલા પૌવા “આ શું છે?’ - એવું કહીને પોતે જ છીનવી લીધા. ॥। ૮ ॥ અને ખૂબ આદરપૂર્વક કહેવા લાગ્યા - ‘પ્રિય મિત્ર! આ તમે મને બહુ જ પ્રિય એવી ભેટ લાવ્યો છો. આ પૌવા માત્ર મને જ નહીં, પરંતુ સમગ્ર સંસારને તૃપ્ત કરવા માટે પર્યાપ્ત છે.’ ધન્ય છે ભગવાનની ભોગ-પ્રિયતાને. ॥ ૯ ॥ ૧. હ! ૨. ત્પ્રસૃતી | ૩. ઇતિ સગ્મિન્ત્ટ મનસા ચીર: | 530 શ્રીમદભાગવત [અ૦૮૧ ઇતિ મુષ્ટિ સકુજ્જગ્ધ્વા હિતીયાં જગ્ધુમાદદે । તાવચ્દ્રીર્જગ્રહે હસ્ત તત્પરા પરમેષ્ઠિનઃ || ૧૦]! એતાવતાડલં વિશ્વાત્મન્‌ સર્વસમ્પત્સમૃદ્ધયે | અર્મિલ્લોકેડથવામુપ્મિન્‌ પુંસસ્ત્વત્તોષકારણમ્‌ || ૧1 બ્રાહ્મણસ્તાં તુ રજનીમુષિત્વાડચ્યુતમન્દિરે 1 ભુક્ત્વા પૌત્વા સુખ મેને આત્માનં સ્વર્ગતં યથા || ૧૨॥ શ્રોભૂતે વિશ્વભાવેન સ્વસુખેનાભિવન્દિતઃ | જગામ સ્વાલયં તાત પથ્યનુત્રજયદ નન્દિતઃ ॥ ૧૩) સચાલબ્ધ્વા ધનં કૃષ્ણાત્રર તુ યાચિતવાન્‌ સ્વયમ્‌ ! સ્વગૃહાન્‌ વ્રીડિતોફગચ્છન્મહદર્શનનિર્વતઃ | ૧૪ અહો બ્રહ્મષ્યદેવસ્ય દેષ્ટા બ્રહ્મણ્યતા મયા | યદ્‌ દરિદ્રતમો લક્ષ્મીમાશ્લિષ્ટો બિભ્રતોરસિ | ૧૫॥। કવાહેં દરિદ્રઃ પાપીયાન્‌ ક્વ કૃષ્ણઃ શ્રીનિકેતનઃ ! બ્રહ્મબન્ધુરિતિ સ્માહં બાહુભ્યાં પરિરમ્મિતઃ ॥ ૧૬॥ નિવાસિતઃ પ્રિયાજુષ્ટે પર્યફે ભ્રાતરો યથા | મહિષ્યા વીજિતઃ શ્રાન્તો વાલવ્યજનહસ્તયા । ૧૭॥ શુશ્રૂષષા પરમયા પાદસંવાહનાદિભિઃ | પૂજિતો દેવદેવેન વિપ્રદેવેન દેવવત્‌ 1૧૮॥ સ્વર્ગાપવર્ગયોઃ પુંસાં રસાયાં ભુવિ સમ્પદામ્‌ । સર્વાસામપિ સિદ્ધીનાં મૂર્લ તચ્ચરણાર્ચનમ્‌ 1 ૧૯ અધનોડયં ધર્ન પ્રાપ્ય માલનુર્યૈર્ન માં સ્મરેત્‌ ! ઇંતિ કારુણિકો નૂનં ધનં મેડભૂંરે નાદદાત્‌ ॥ ૨૦॥ એવું કહીને તેઓ તેમાંથી એક મુઠ્ઠી પૌવા ખાઈ ગધા અને બીજી મુક્ટી જ્યાં ભરી, ત્યાં જ સ્ૂક્મિણીના રૂપમાં સ્વર્ય ભગવતી લક્ષ્મીજીએ ભગવાન શ્રીકૃષ્ણનો હાથ પકડી લીધો. કારણ કે, તેઓ તો એકમ્દત્ર ભગવાનને પરાયણ છે, તેમને છોડીને ક્યાંય જઈ શકતાં નથી. | ૧૦ ॥ રુકક્મિણ્ઞીજએ કહ્યું, - ‘વિશ્વત્મન્‌! બસ, બસ. મનુષ્યને આ લોકમાં તમા મૃત્યુ પછી પરલોકમાં પણ સમસ્ત સંપત્તિઓની સમુંદર પ્રાપ્ત કરવા માટે એક મુઠ્ઠી પૌવા જ પર્યાપ્ત છે, અર્થાત્‌ આપને પ્રસન્ન થવા માટે આટલું બસ છે. || ૧૧ ॥ પરીક્ષિત! બ્રાહ્મણદેવ તે રાત્રિ ભગવાન શ્રીકૃષ્ણના મહેલમાં જ રોકાયા, તેમણે ખૂબ આરામથી ત્યાં ખાધું-પીધું અને એવો અનુભવ કર્યો કે જાણે “હું વૈકુંમાં જ પહોંચી શયો છું.’ ॥ ૧ર ॥ પરીકિત! શ્રીકૃષ્હ પાસેથી બ્રાહ્મ્દેવને પ્રત્યક્ષરૃપે કાંઈ ન મળ્યું. છતાં તેમજ્રે તેમની પાસે કશું માગ્યું, નહીં. તેમણે પોત!ની પત્નીની ઇચ્છાને લીધે કંઈક સંકોચ અનુભવ્યો. પરંતુ ભગવાન શ્રીકૃષ્ણનાં દર્શનને કારણે થયેલા આનંદમાં ડૂબતા પોતાના ઘર તરફ માલી નીકળ્યા. 1૧૩- ૧૪ તેઓ મનમાં વિચારવા લાગ્યા - “અહો, કેટલા આનંદ અને આશ્ચર્યની વાત છે! બ્રાહ્મણોને પોતાના ઇષ્ટદેવ માનવાવાળા ભગવાન શ્રીકૃષ્ણની બ્રાહ્મદ્ભક્તિ આજે મેં મારી આંખોથી જોઈ. ધન્ય છે! જેમના વથઃસ્થળ પર લક્ષ્મીજી સદા બિરાજમાન રહે છે, તેમણે અત્યંત દરિદ્ર એવા મને પોતાના કદયે લગાડ્યો! !!૧૫ |! ક્યાં અત્યંત પાપી અને દરિદ્ર હું અને ક્યાં લક્ષ્મીજીના એકમાત્ર આશ્રય ભગવાન શ્રીકૃષ્ણ! પરંતુ તેમણે “આ બ્રાહ્મણ છે’ એવું સમજીને મને પોતાની ભુજાઓમાં લઈને હૃદયે લગાડી દીધો. ૧૬ ॥। એટલું જ નહીં, તેમણે મને તે પલંગ પર સુવાડ્યો, જેના પર તેમના પ્રાણપ્રિયા સુક્મિણીજી શયન કરે છે. જાહે હું. તેમનો સગો ભાઈ હોઉ! કેટલું કહું? હું થાકેલો હતો, તેથી સ્વયં તેમનાં પટરાણી અક્મિણીજીએ પોતાના હાથે ચામર ઢોળીને મારી સેવા કરી. 1૧૭ || અહો, દેવતાઓના આરાધ્ય દેવ થઈને પણ બ્રાહ્મણોને પોતાના ઇરદેવ માનવાવાળા પ્રભુએ પગ દબાવીને પોતાના હાથે ખવડાવી- પિવડાવીને મારી બહુ જ સેવા-શુશ્રૂષ્રા કરી અને દેવતાઓ જેવી મારી પૂજા કરી. || ૧૮ | સ્વર્ગ, મોય, પૃથ્વી અને રસાતલની સંપત્તિ તથા સમસ્ત યોગ-સિદ્ધિઓની પ્રાપ્તિનું મૂળ તેમના ચરશોની પૂજા જ છે. || ૧૯ ॥ છતાં પણ પરમ દપાળુ શ્રીકૃષ્શે એવું વિચારીને મને યોડું પણ ધન ન આપ્યું કે ક્યાંક આ દરિદ્રી ધન પ્રાપ્ત કરીને બિલકુલ છકી ન જાય અને મને ભૂલી ન જાય.’ ॥ ૨૦ |! ૬. પરિષ્જ્વાતિનન્દિતઃ ! ૨. સખ્યુર્ન તુ ! અ૦૮૧] દસમો સ્કન્ધ 531 ઈતિ તચ્ચિન્તયન્નન્તઃ પ્રાસો નિજગૃહાક્તિકમ્‌ । સૂર્યાનલેન્દુસક્રાશૈર્વિમાનેઃ સર્વતો વૃતમ્‌ ॥ ૨૧॥ વિચિત્રોપવનોદ્યાનેઃ ફૂજદહ્િજકુલાકુલૈઃ | પ્રોત્ફલ્લકુમુદામ્ભોજકહ્વારોત્પલવારિભિઃ ॥૨રર૨॥ જુષ્ટંસ્વલડડુતેઃપુમ્ભિઃ સ્ત્રીભિશ્ચ હરિણાક્ષિભિઃ । કિમિદં કસ્ય વા સ્થાનં કથં તદિદમિત્યભૂત્‌ | ર૩॥ એવં મીમાંસમાનં તં નરા નાર્યોડમરપ્રભાઃ 1 પ્રત્યગૃહ્મન્‌ મહાભાગં ગીતવાઘેન ભૂયસા || ર૪॥ પતિમાગતમાકર્ણ્ય પત્યુદ્રર્ષાતિસમ્ભ્રમાપ ! નિશ્ચક્રામ ગૃહાત્તૂર્ણ રૂપિણી શ્રીરિવાલયાત્‌ || ૨૫॥ પતિવ્રતા પતિં દષ્ટ્વા પ્રેમોત્કણ્ઠાશ્રુલોચના । મીલિતાક્ષ્યનમદ્‌ બુદ્ધયા મનસા પરિષસ્વજે || ર૬॥ પત્નીં વીક્ષ્ય વિસ્ફરન્તીં દેવી વૈમાનિકીમિવ । દાસીનાં નિષ્કકણ્ઠીનાં મધ્યે ભાન્તીં સ વિસ્મિતઃ || ૨૭॥ પ્રીતઃ સ્વયં તયા યુક્તઃ પ્રવિષ્ટો નિજમન્દિરમ્‌ । મણિસ્તમ્ભશતોપેતં મહેન્દ્રભવનં યથા | ર૮॥ પયઃફેનનિભાઃ શય્યા દાન્તા રુકમપરિચ્છદાઃ | પર્યક્રા હેમદણ્ડાનિ ચામરવ્યજનાનિ ચ || ૨૯।। આસનાનિ ચ હૈમાનિ મૃદ્પસ્તરણાનિ ચ | મુક્તાદામવિલમ્બીનિ વિતાનાનિ દ્યુમત્તિ ચ | ૩૦॥ સ્વચ્છસ્ફટિકકુડ્યેષુ મહામારકતેષુ ચ | રત્નદીપા ભ્રાજમાના લલનારત્નસંયુતાઃ ॥ ૩૧॥ આ પ્રમાણે મનમાં વિચાર કરતા-કરતા બ્રાહ્મણદેવ પોતાના ઘર પાસે પહોંચી ગયા. તેઓ ત્યાં જુએ છે કે તે સ્થળ સૂર્ય, અગ્નિ અને ચન્દ્ર સમાન પ્રકાશમાન રત્નોથી બનેલા મહેલોથી ઘેરાયેલું છે. ઠેક-ઠેકાણે ચિત્ર-વિચિત્ર ઉપવનો અને બગીચાઓ બનેલાં છે. તેમાં ટોળે-ટોળાં રંગ- બેરંગી પક્ષીઓ ક્લરવ કરી રહ્યાં છે. સરોવરમાં કુમુદિની તથા શ્વેત, નીલ અને સુગન્ધિત - જાત-જાતનાં કમળો ખીલેલાં છે. સુંદર-સુંદર સ્્રી-પરુષો સજી-ધજીને આમ-તેમ વિચરી રહ્યાં છે. તે સ્થાનને જોઈને બ્રાહ્મણદેવ વિચાર કરવા લાગ્યા - “હું આ શું જોઈ રહ્યો છું? આ કોનું સ્થાન છે, જ્યાં હું રહેતો હતો તે આવું કઈ રીતે થઈ ગયું? ૨૧-૨૩ ॥ આ પ્રમાણે તેઓ વિચારી જ રહ્યા હતા કે દેવતાઓ જેવા સુંદર-સુંદર સ્ી-પુરુષો વાજિંત્રો સાથે મંગલગીતો ગાતાં તે ભાગ્યશાળી બ્રાહ્મણનું સામૈયું કરવા માટે આવ્યાં, || ૨૪ ॥ પતિદેવતાનું શુભ આગમન સાંભળીને બ્રાહ્મણીને બહુ આનંદ થયો. અને તે જલ્દી- જલ્દી ઘરમાંથી બહાર નીકળી આવ્યાં, જાણે સાક્ષાત્‌ લક્ષ્મીજી કમળવનથી પધાર્યા હોય! || ર૫ || પતિદેવતે જોતાં જ પતિવ્રતા પત્નીની આંખોમાં પ્રેમ અને હર્ષનાં આંસુ છલકાઈ ગયાં. તેમણે પોતાનાં નેત્ર બંધ કરી લીધાં. બ્રાહ્મણીએ બહુ પ્રેમભાવથી તેમને નમસ્કાર કર્યા અને મનથી જ આલિંગન કર્યું. 1૨૬ ॥ ૦ પ્રિય પરીક્ષિત! બ્રાહ્મણપત્ની સોનાના હાર પહેરેલી દાસીઓની વચ્ચે વિમાનસ્થિત દેવાંગનાઓ જેવાં અત્યંત શોભાયમાન અને દેદીપ્યમાન થઈ રહ્યાં હતાં. તેમને આવા સુંદર રૂપમાં જોઈને બ્રાહ્મણદેવ વિસ્મિત થઈ ગયા. || ૨૭ | તેમણે તેમની પત્ની સાથે બહુ પ્રેમથી પોતાના મહેલમાં ’ પ્રવેશ કર્યો. તેમનો મહેલ જાણે દેવરાજ ઇન્દ્રના નિવાસસ્થાન જેવો જ હતોક [તેમાં મજિઓના સેંકડો સ્તંભ ઊભા હતા. |! ૨૮ || હાથીદાંતથી બનેલા અને સોનાનાં પતરાંથી મઢેલા પલંગો પર દૂધના કીણ જેવાં સફેદ અને કોમળ બિછાનાં બિછાવેલાં હતાં. સોનાની દાંડીવાળા ઘણાં બધાં ચામરો ત્યાં રાખેલાં હતાં, ૨૯ || સોનાનાં સિંહાસન શોભી રહ્યાં હતાં, જેના ઉપર ખૂબ જ સુંવાળી- સુંવાળી ગાદીઓ મૂકેલી હતી! મોતીઓની સેરો લટકાવેલા ચન્દરવા ઝળહળી રહ્યા હતા. 1૩૦ || સ્ફટિકમણિની સ્વચ્છ ભીંતો પર ઉત્તમ ઇન્દ્રનીલમાણિ જડેલા હતા. રત્નોથી બનેલી સ્ત્રીઓની મૂર્તિઓના હાથમાં રત્નોના દીવા ઝગમગતા હતા. 1૩૧ ॥ ૧. હતિમાનિતા ! 1 1553 ] ભ1૦ 8૦ સ૦ ( જ્ઞળ્ક-2 ) મુઞરાતી 46. 532 શ્રીમદભાગવત [અ૦ ૮૧ વિલોક્ય બ્રાહ્મણસ્તત્ર સમૃદ્ધીઃ’ સર્વસમ્પદામ્‌ । આ રીતે સમસ્ત સમ્પત્તિ-સમૃદ્ધિ જોઈને અને તેનું કોઈ તર્કયામાસ નિર્વ્યગ્રઃ સ્વસમૃદ્ધિમહેતુકીમ્‌ ॥ ૩૨॥ | પ્રત્તલ કારણ ન દેખાતાં બ્રાહ્મણદેવ ગંભીરતાથી વિચાર કરવા લાગ્યા કે મારી પાસે આટલી સંપત્તિ ક્યાંથી આવી કુ ગઈ. ॥૩૨ | તેઓ મનમાં વિચારવા લાગ્યા - ‘હું જન્મથી નૂન બતૈતન્મમ દુર્ભગસ્ય જ ભાગ્યહીન અને દરિદ્ર છું, પછી મારી આ સંપત્તિ-સમૃઢિનું. શશ્ચદરિદ્રસ્ય સમૃદ્ધિહેતુઃ | કારણ શું છે? અવશ્ધ, પરમ એશ્વર્યશાળી યાદવશ્રેષ્ઠ ભગવાન મહાવિભૂતેરવલોકતોડન્યો શ્રીકૃષ્ણની કૃપા સિવાય ક કોઈ કર મેઇ શકે વો ॥ | નહીં. 1૩૩ | આ બધી તેમની કરુજ્ઞાની દેન છે. સ્વયં શાણા હારો ભગવાન શ્રીકૃષ્ણ પૂર્ણકામ અને લક્ષ્મીપતિ હોવાથી અનંત ભોગ-સામગ્રીઓથી યુક્ત છે. તેથી તેઓ યાચક-ભક્તને તેના નન્વબ્રુવાણો દિશતે સમક્ષ મનનો ભાવ જાણીને ઘણું આપી દે છે, પરંતુ તેને તેઓ યાચિષ્દવે ભૂર્ષપપિ ભૂરિભોજઃ । “બહુ જ ઓછું આપ્યું’ એવું સમજે છે, તેથી સામે કશું કહેતા પર્જન્યવત્તત્‌ સ્વયમીક્ષમાણો નથી. મારા યાદવશ્રેષ્ઠ મિત્ર શ્યામસુંદર ન પેલા મેધ ર કરતાં પણ વધીને ઉદાર છે, જે સમુદ્રને ભરી દેવાની શક્તિ દાયાર્યકણામૃષભઃ સખા મે ॥૩૪॥ ધરાવતો હોવા છતાં ખેડૂતની સામે ન વરસીને તેના’ સુઈ ગયા પછી રાત્રિના સમયે વરસે છે અને થણું વરસ્યા પછી કિગ્યિત્કરોત્યુર્વપિ યત્‌ સ્વદત્તં પણ થોડું જ સમજે છે. || ૩૪ ॥ મારા પ્રિય મિત્ર શ્રીકૃષ્ણ સુહૃતૃતં ફલ્્વપિ ભૂરિકારી। આપે છે બહુ, પરંતુ તેને બહુ ઓછું માને છે. અને તેમનો મયોપનીતાં પૃથુકેકમુષ્ટિ પ્રેમી ભક્ત જો તેમના માટે કંઈ પણ કરે, તો તેને થણું પ્રત્યગ્રહીત્‌ પ્રીતિયુતો મહાત્મા || ૩૫॥ તસ્પૈવ મે સૌહદસખ્યમૈત્રી દાસ્યં પુનર્જન્મનિ જન્મનિ સ્યાત્‌ | મહાનુભાવેન ગુણ્રાલયેન વિષજ્જતસ્તત્પુરુષપ્રસદ્રઃ ॥૩૬॥ ભક્તાય ચિત્રા ભગવાન્‌ હિ સમ્પદો રાજ્યં વિભૂતીર્ન સમર્થયત્યજઃ | અદીર્થબોધાય વિચક્ષણઃ સ્વયં પશ્યન્‌ નિપાત ધનિનાં મદોદ્રવમ્‌ ॥ ૩૭॥ ઇત્થં વ્યવસિતો બુદ્ધયા ભક્તોડતીવ જનાર્દને । વિષયાઝ્જાયયા ત્યક્ષ્યન્‌ બુભુજે નાતિલમ્પટઃ ।। ૩૮॥ તસ્ય વૈ દેવદેવસ્ય હરેર્યશપતેઃ પ્રભોઃ | _ બ્રાહ્મણાઃ પ્રભવો દૈવં ન તેભ્યો વિદ્યતે પરમ્‌ ॥ ૩૯॥ કરેલું માને છે. જુઓ તો ખરા! મેં માત્ર એક મુઠ્ઠી પૌઆ ભેટ આપ્યા હતા, પરંતુ ઉદારશિરોમશિ શ્રીકૃષ્ણે તે કેટલા પ્રેમથી આરોગ્યા! 1૩૫ || મને જન્મોજન્મ તેમનો પ્રેમ, તેમની હિતૈષિતા, તેમની મિત્રતા અને તેમની સેવા પ્રાપ્ત થાઓ. મારે સમ્પત્તિની જરૂર નથી, સદાસર્વદા તે ગુણોના એકમાત્ર નિવાસસ્થાન મહાનુભાવ ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં મારો અનુરાગ વધતો જાય અને તેમના પ્રેમી ભક્તોનો સત્સંગ પ્રાપ્ત થાય. ! ૩૬ ॥ અજન્મા ભગવાન શ્રીકૃષ્ણ સંપત્તિના દોષોને જાણે છે, તે જુએ છે કે મોટા- મોટા ધનવાનોનું ધન અને ઔશ્વર્યના મદથી પતન થાય છે. તેથી તેઓ પોતાના નિક્ટતમ ભક્તને તેના માગવા છતાં પણ જાત-જાતની સંપત્તિ, રાજય, એશ્ચર્ય વગેરે આપતા નથી. આ તેમની બહુ મોટી કૃપા છે.’ |! ૩૭ || પરીક્ષિત! પોતાની બુદ્ધિથી આ પ્રમાણે નિશ્ચય કરીને તે બ્રહ્મદેવ ત્યાગપૂર્વક અનાસક્ત ભાવથી પોતાની પત્ની સાથે ભગવત્પમ્રસાદસ્વરૂપ વિષયોને ગ્રહણ કરવા લાગ્યા અને દિન-પ્રતિદિન તેમની ભક્તિ વધવા લાગી. | ૩૮ ॥ મ્રિધ પરીક્ષિત! દેવતાઓના પણ આરાધ્યદેવ ભક્તભયહારી યજ્પતિ સર્વશક્તિમાન ભગવાન સ્વયં બ્રાહ્મણોને પોતાના પ્રભુ, પોતાના ઇષ્ટદેવ માને છે. તેથી બ્રાહ્મણ્ોથી વધીને બીજું કોઈ પ્રાણી જગતમાં નથી. ॥ ૩૯ ॥ ૧. સ્પૃદ્રિ! 1 1553] અ૦૮૨] દસમો સ્કન્ધ 533 એવં સ વિપ્રો ભગવત્સુહત્તદા * દંષ્ટ્વા સ્વભૃત્યૈરજિતં પરાજિતમ્‌ | તદ્ધચાનવેગોદગ્રથિતાત્મબન્ધન- સ્તદ્ધામ લેભેડચિરતઃ સતાં ગતિમ્‌ 1 ૪૦॥ એત દ્‌ બ્રહ્મણ્યદેવસ્ય શ્રુત્વા બ્રહ્મણ્યતાં નરઃ | આ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણના પ્રિય સખા તે બ્રાહ્મણે જોયું કે “જોકે ભગવાન અજીત છે, કોઈના આધીન નથી, છતાં પણ તેઓ પોતાના સેવકોને આધીન થઈ જાય છે, તેમનાથી પરાજિત થઈ જાય છે,’ હવે તેઓ તે જ ભગવાનના ધ્યાનમાં મગ્ન થઈ ગયા. ધ્યાનના વેગથી તેમની અવિદ્યાની ગાંઠ કપાઈ ગઈ અને તેમણે થોડા જ સમયમાં ભગવાનનું ધામ (કે જે સંતોનું એકમાત્ર આશ્રય છે) પ્રાપ્ત કરી લીધું, 1૪૦ || પરીક્ષિત! બ્રાહ્મણોને પોતાના ઇષ્દેવ માનવાવાળા ભગવાન શ્રીકૃષ્ણની આ બ્રાહ્મણ-ભક્તિને જે સાંભળે છે, તેને ભગવાનના ચરણોમાં પ્રેમભાવ પ્રાપ્ત થાય લબ્ધભાવો ભગવતિ કર્મબન્ધાદ્‌ વિમુચ્યતે 1૪૧! | છે અને તે કર્મબંધનોથી મુક્ત થઈ જાય છે. | ૪૧ | ઇતિ શ્રીમદ્ાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે* ઉત્તરાર્ધ પૃથુકોપાખ્યાનં નામૈકાશીતિતમોડધ્યાયઃ ॥ ૮૧ ॥ દસમા સ્કંધના ઉત્તરાર્ધ-અંતર્ગત પૃથુકોપાખ્યાન નામનો એક્યાસીમો અધ્યાય સમાપ્ત.