Śrīmad Bhāgavatam

દ પરરીહિુવ(૨૨ બ્રહ્મન્‌ બ્રહ્મણ્યનિર્દેશ્યે નિર્ગુણ્ે ગુણવૃત્તવઃ | કથં ચર્રન્તિ શ્રુતથઃ સાક્ષાત્‌ સદસતઃ પરે ॥૧॥ વેદસ્તુતિ પરીક્ષિત રાજાએ પૂછયું - બ્રહ

શિવજીનું સક્ટમોચન રજોવાર રાજા પરીક્ષિતે પૂછ્યું - ભગવન્‌! ભગવાન શંકરે દેવાસુરમનુષ્યેષુ યે ભજન્ત્યશિવં શિવમ્‌ | પ્રાયસ્તે ધનિનો ભોજા ન તુ લક્ષમ્યાઃ પર્
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

સત્યાસીમો અધ્યાય દ પરરીહિુવ(૨૨ બ્રહ્મન્‌ બ્રહ્મણ્યનિર્દેશ્યે નિર્ગુણ્ે ગુણવૃત્તવઃ | કથં ચર્રન્તિ શ્રુતથઃ સાક્ષાત્‌ સદસતઃ પરે ॥૧॥ વેદસ્તુતિ પરીક્ષિત રાજાએ પૂછયું - બ્રહ્મન્‌! બ્રહ્મ તો કાર્ય- કારણથી બધી રીતે પર છે, મન-વાજ્રી દ્વારા સંકેતરૂપે પણ તેનો નિર્દેશ કરી શકાતો નથી, બીજી બાજુ શ્રુતિઓ તો માત્ર ગુણોના વિષયમાં જ કહી શકે છે, નિર્ગુણ તત્ત્વનું સ્વરૂપ તો તેમના સામર્થ્યથી પર છે, તો પછી “શ્રુતિઓ નિર્ગુશ બ્રહ્મનું પ્રતિપાદન કઈ રીતે કરે છે? |।૧ | ૧. બાદસવણિરુવાચ ! ર. વિષ્સુરાત ઉવાચ ! [15531 સિ શ્રીમદભાગવત [અ૦૮૭ કશુક ઉવાચ બુદ્ધીન્દ્રિયમનઃ્રાણાન્‌ જનાનામસુજત્‌ પ્રભુઃ । માત્રાર્થ ચ ભવાર્થ ચ આત્મનેડકલ્પનાય ચ | ૨॥| સૈષા હ્યુપનિષદ્‌ બ્રાહ્મી પૂર્વેષાં પૂર્વજૈર્ધતા । શ્રદ્ધયા ધારવેદ્‌ યસ્તાં ક્ષેમં ગચ્છેદકિગ્યનઃ | ૩॥। અત્ર તે વર્ણયિષ્યામિ ગાથાં નારાયણાન્વિતામ્‌ | નારદસ્ય ચ સંવાદમૃપેર્નારાયણસ્ય ચ |૪॥ એકદા નારદો લોકાન્‌ પર્યટન્‌ ભગવત્મિયઃ | સનાતનમૂર્ષિ દ્રષટું યયૌ તારાયણાશ્રમમ્‌ 1૫॥ યોવૈભારતવર્ષેડસ્મિન્‌ ક્ષેમાય સ્વસ્તયે નૃણામ્‌ | ધર્મશઞાનશમોપેતમાકલ્પાદાસ્થિતસ્તપઃ ॥૬॥ કલાપગ્રામવાસિભિઃ । કુરૂદ્રદ ॥૭॥ તત્રોપવિષ્ટમૃષિભિઃ પરીતં પ્રણતોડપૃચ્છદિદમેવ તસ્મૈ હ્યવોચદ ભગવાનૃષીણાં શૃણ્વતામિદમ્‌ । યો બ્રહ્મવાદઃ પૂર્વેષાં જનલોકનિવાસિનામ્‌ ॥ ૮॥ ક્ીભગવાનુવચ સ્વાયમ્ભુવ બ્રહ્મસત્રં જનલોકેડભવત્‌ પુરા । તત્રસ્થાનાં માનસાનાં મુનીનામૂર્ધ્રરેતસામ્‌ | ૯॥ શ્રીશુકદેવજીએ ક્યું - (પ્રિય પરીક્ષિત!) ભગવાને મનુષ્યોનાં મન, બુદ્ધિ, ઇન્દ્રિયો અને પ્રાણોની સાથે વિષયોને પણ ઉત્પન્ન કર્યા છે, જેથી તેઓ તે વિષયોનો ઉપભોગ કરીને જીવન ધારણ કરી શકે. આમ કરવાથી સૃષ્ટિની પરંપરા પબ્ર ચાલતી રહે, તેઓ ધર્મનું આચરણ પશ્ન કરી શકે અને કર્મફળ ભોગવવાની સાથે-સાથે પોતાના આત્મસ્વરૂપને જાણીને સંસાર-બંધનથી મુક્ત પણ થઈ શકે. | ર || બ્રહ્મનું પ્રતિપાદન કરનારા એ ઉપનિષદને પૂર્વજોના પણ પૂર્વજ સનકાદિ ક્રષિઓએ આત્મસાત્‌ કર્યું હતું. જેમને કોઈ પણ પ્રકારની કામના નથી તેઓ જ આને શ્રદ્ધા દ્વારા ધારણ કરે છે અને તેઓ જ કહલ્યાશસ્વરૂપ પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરે છે. 1૩ ॥ આ સંબંધમાં ભગવાન નારાયણ સાથે સંબંધ ધરાવતી એક કથા સંભળાવું છું, તેમાં દેવર્ષિ નારદજી અને ત્રાપિશ્રેષ્ઠ નારાયણનો સંવાદ છે. ૪ ॥ (ભગવાન નારાયણ અનાદિકાળથી સમસ્ત લોકની મંગળ-કામનાના હેતુથી તપ કરી રહ્યા છે, તેથી તેઓ સનાતન :&ષિ છે.) એક સમયની વાત છે - ભગવાનના પ્રિય ભક્ત દેવર્ષિ નારદ વિભિન્ન લોકમાં ફરતા-ફરતા ભગવાન નારાયણનાં દર્શન કરવા માટે બદરિકાશ્રમ ગયા. 1૫ |! ભગવાન નારાયણ મનુષ્યોના અભ્યુદય (લૌકિક કલ્યાણ) માટે અને પરમ નિઃશ્રેયસ (મોક્ષ) માટે આ ભારત- વર્ષમાં કલ્પના આરંભથી જ ધર્મ, જ્ઞાન અને સંયમપૂર્વક મહાન તપ કરી રહ્યા છે. ૬ || નારદજી બદરિકાશ્રમ જઈને ભગવાન નારાયણને. પ્રામ કરીને વિનમ્ર ભાવે બેઠા અને તેમને એ જ બ્રહ્મ વિશે પ્રશ્ન કર્યો. ભગવાને જે (બ્રહ્મ) વિશે કલાપગ્રામવાસી કપિઓને જલાવ્યું હતું, પરીક્ષિત! તમે પણ મને તે જ બ્રહ્મ વિશે પૂછી રહ્યા છો. ૭ || એ બ્રહ્મ વિશે હું તમને જે કહું છું, તેને તમે ભગવાન નારાયણના જ શબ્દોમાં સાંભળો. આ (શાન) પ્રાચીનકાળમાં સ્વયં ભગવાન નારાયણે જનલોક-નિવાસી સનકાદિ શ્ાપિઓને કહ્યું હતું. ત્યાં આ જ બ્રહ્મના વિષયમાં ચર્ચા થતી હતી.॥૮॥ ભગવાન નારાયણે કહ્યું - પ્રિય નારદ! એક વાર જનલોકમાં આવું જ બ્રહ્મસત્ર થયું હતું. તે સત્ર ત્યાં રહેનારા બ્રહ્માના માનસપુત્રો અને નૈષ્ઠિક બ્રહ્મચારી એવા સનક, સનન્દન, સનાતન અને સનત્કુમાર સમક્ષ થયું હતું. || ૯ | ૧, ગ્રષિરુવાચ 1 15531] અ૦૮૭] દસમો. -સ્કન્ધ 567 શ્વેતરીપ ગતવતિ ત્વયિ દ્રષટું તદીશ્વરમ્‌ । બ્રહ્મવાદઃ સુસંવૃત્તઃ શ્રુતયો યત્ર શેરતે ! તત્ર હાડયમભૂત્‌ પ્રશ્નસ્ત્વં માં યમનુપૃચ્છસિ ॥ ૧૦॥ તુલ્યશ્રુતતપઃશીલાસ્તુલ્યસ્વીયારિમધ્યમાઃ । અપિ ચક્રુઃ પ્રવચનમેર્ક શુશ્રૂષવોડપરે ॥ ૧૧॥ સનન્દન ઉવાચ સ્વસૃષ્ટમિદમાપીય શયાનં સહ શક્તિભિઃ | તદન્તે બોધયાગ્ચક્રુસ્તલ્લિ્ઞેઃ શ્રુતતઃ પરમ્‌ ॥૧૨॥ યથા શયાનં સમ્નાજં વન્દિતસ્તત્પરાકમૈઃ । પ્રત્યૂષેડભ્યેત્ય સુશ્લોકેર્બોધયન્ત્યનુજીવિનઃ ॥ ૧૩॥ શ્રુતય ઊચુઃ જય જય જહ્યજામજિત દોષગૃભીતગુણાં _# ત્વમસિ યદાત્મના સમવરુદ્ધસમસ્તભગઃ | અગજગદોકસામખિલશક્ત્યવબોધક તે ક્વચિદજયાડડત્મના ચ ચરતોડનુચરેન્િગમઃ ॥ ૧૪॥ તમે જ્યારે મારા શ્વેતદ્ઠીપાધિપતિ અનિરુદ્ધ સ્વરૂપનાં દર્શન કરવા માટે શ્વેત્ીપ ગયા હતા ત્યારે ત્યાં બ્રહ્મ વિશે ઘણી જ સુંદર ચર્ચા થઈ હતી, એ વિષયનું વર્ણન કરવામાં શ્રુતિઓ પણ અસમર્થ છે. ત્યાં એ જ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જે તમે મને હમણાં પૂછી રહ્યા છો, “શ્રુતિઓ નિર્ગુશ્ બ્રહ્મનું વર્ણન કઈ રીતે કરે. છે? ॥૧૦॥ સનકાદિ ચારેય તદષિઓ શાસ્ત્રીય જ્ઞાનથી સંપન્ન છે, તપસ્યા અને શીલ-સ્વભાવમાં પણ સમાન છે, તેમની દૃષ્ટિમાં શત્રુ, મિત્ર કે ઉદાસીનનો ભેદ નથી. તેમણે પોતાનામાંથી સનન્દનને વક્તા બનાવ્યા અને બાકીના ત્રણે ભાઈ જિજ્ઞાસુ શ્રોતા બનીને બેસી ગયા. ૧૧ ॥ સનન્દને કહ્યું - જ્યારે પરમાત્મા પોતે બનાવેલા આ જગતને પોતાનામાં લીન કરીને પોતાની શક્તિઓની સાથે સૂતા હોય છે અને પ્રલયનો કાળ સમાપ્ત થતાં ફરીથી સૃષ્ટિ-નિર્માણનો સમય આવે છે ત્યારે શ્રુતિઓ પરમાત્માનું પ્રતિપાદન કરનારાં વચનોથી એ રીતે તેમને જગાડે છે, જેમ સવારે સેવક એવા બંદીજનો આવીને રાજાનાં પરાક્રમ તથા સુષશનું વર્ણન કરીને સૂઈ ગયેલા રાજાને જગાડે છે. 1૬૧૨-૧૩ ॥ શ્રુતિઓ કહે છે - હે અજિત! આપનો જય થાઓ! જય થાઓ! આપ સર્વશ્રેષ્ઠ છો; આ ચરાચર જગતના આનંદાદિ ગુદ્નોને ઢાંકી દેવા માટે જ આપની માયાએ સત્તાદિ ગુજ્રોનો સ્વીકાર કર્યો છે, તે માયાનો આપ નાશ કરો, કેમકે, એકમાત્ર સ્વયં આપ જ સમસ્ત એશ્ચર્યથી પરિપૂર્ણ છો; અને તેથી મનુષ્ય વગેરે સમસ્ત પ્રાણીઓની” જ્ઞાન-વૈરાગ્ય વગેરે શક્તિઓને જાગૃત કરનારા પણ આપ જ છો. ક્યારેક આપ માયાની સાથે જગતરૂપે પ્રગટ થાઓ છો તો ક્યારેક વિશ્વના નિર્માણનો સંકલ્પ કરો છો, ત્યારે સર્જન, પાલન અને સંહારની લીલા કરો છો. (અથવા જગતના કલ્યાણ માટે અવતાર ધારણ કરવાની લીલા કરો છો.) આવા આપના (સગુણ) રૂપનું વર્ણન કરવામાં અમે શ્રુતિઓ કંઈક અંશે થોડી-ઘણી સમર્થ ઘઈ શકીએ છીએ. । ૧૪ |! કા આ શ્લોકો ઉપર શ્રીશ્ીપરસ્વામીએ બુ સુંદર શ્લોકો લખ્યા છે તે અર્થ સાથે અહીં આપવામાં આવ્યા છે - જય જઘયાજિત જલ્યગજફમાવૃતિમજામુપનીતમૃષાગુણામ્‌ । ન હિ ભવત્તમૃતે પ્રભવન્ત્યમી નિગમગીતગુળ્રાર્ણવતા તવ | ૧ || અજિત્ત! આપનો જય થાઓ, જય ઘાઓ! મિથ્યા ગુશ્નો ધારણ કરીને સ્થાવરજંગમ જીવોના આવરણરૂપ આ માયાનો નાશ કરે. આપના વિના બિચારા જીવ તેને મારી નર્હી શકે - તેને પાર નર્હી કરી શકે. વેદો એ વાતનું ગાન કરતા રહે છે કે આપ, સહ્યુજોના સમુદ્ર છો. [૧ 1! કકક શ્રીમદભાગવત [અ૦૮૭ બૃહંદુપલબ્ધમેતદવયન્ત્યવશેષતયા યત ઉદયાસ્તમયૌ વિકૃતેર્મૃદિ વાડવિકૃતાત્‌ । અત કષયો દધુસ્ત્વયિ મનોવચનાચરિતં કથમયથા ભવત્તિ ભૂવિ દત્તપદાનિ નૃણામ્‌ ॥ ૧૫॥ ઇતિ તવ સ્રયસ્ત્યધિપતેડખિલલોકમલ- ક્ષપણકમામૃતાબ્ધિમવગાહ્ય તપાંસિ જહુઃ | કરિમુત પુનઃ સ્વધામવિધુતાશયકાલગુણ્ાઃ પરમ ભજત્તિ થે પદમજસ્સુખાનુભવમ્‌ | ૧૬।। હે પ્રભ્‌! આ સમગ્ર જગત આપથી જ ઉત્પન્ન થયું છે, તેથી આ સંપૂર્ણ જગત બ્રહ્મનું જ સ્વરૂપ છે. જ્ઞાનીઓ સંપૂર્ણ વિશ્વનો બ્રહ્મરૂપે અનુભવ કરે છે; કેમકે, તે બ્રહ્મથી જ ઉત્પન્ન થયું છે અને બ્રહ્મમાં જ વિલીન થઈ જાય છે, પરમાત્મા જ શેષ રહે છે. તેથી તત્તદષિથી જોતાં એકમાત્ર પરબ્રહ્મની જ સત્તા છે. જેમ માટીમાંથી અનેક પ્રકારનાં જુદાં- જુદાં આકારનાં પાત્રો બને છે, પરંતુ તે પાત્રો બન્યાં તે પૂર્વ માટી જ હતી, પાત્રોના આકારમાં પણ માટી જ છે અને તૈ પાત્રો નષ્ટ થતાં પણ માટી જ શેષ રહે છે. અર્થાત્‌ માટી અવિકારીરૂપે એક જ રહે છે, તે જ પ્રમાલે પ્રપંચનું અર્થાત્‌ સંસારનું સર્જન આપનાથી થતું હોવાના કારણે તેના આદિ, મધ્ય અને અંતમાં અવિકારી રૂપે આપ જ રહો છો. પ્રકૃતિના કાર્યરૂપ સંસારમાં નિરંતર પરિવર્તન થઈ રછયું છે. તેથી ગ્કયેઓ મન દ્વારા જે ચિંતન કરે છે, વાણ્રી દ્વારા જે વર્ણન. કરે છે, તે બધું બ્રહ્માનું જ ચિંતન, મનન અને વર્ણન થાય છે. અજ્નિ, ઇન્દ્ર, વરુજ્ વગેરેના રૂપમાં તેઓ જે ઉપાસના વગેરે કરે છે તે બધી બ્રહ્મની જ ઉપાસના છે, જેમ કોઈ મનુષ્ય પોતાનો પગ ઇંટ, પથ્ય અથવા લાકડા પર મૂકે તો પદ્મ તે પૃથ્વી પર જ હશે, કેમકે, તે બધાં પૃથ્વીસ્વરૂપ જ છે. તેથી અમે શ્રુતિઓ પણ જે નામનરૂપનું વર્ણન કરીએ. છીએ, તે બધું આપનું જ વર્ણન છે.* 1૧૫ | ડે ત્રિલોક્ના અધિપતિ! આપના તત્ત-રહસ્યને જાણનારા ભક્તોમાંથી કેટલાય ભક્તો તો આપના લીલા- કથામૃતરૂપી સાગરમાં સ્નાન કરીને પોતાના પાપ-તાપ ધોઈને આપને પ્રાપ્ત થાય છે તથા બીજા કેટલાક શાનમાર્ગ દ્વારા સગ-દ્ેપ વગેરેને નષ્ટ કરી કર્મવાસના ક્ષીણ થતાં આપના સ્વરૂપમાં એકાત્મતાથી સ્થિત થઈને આપને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે ઢે પરમાત્મા! આપના તે ભક્તોએ પોતાનું અંતઃકરણ આત્મજ્ઞાન દ્રારા તદન શાંત અને પરિશુદ્ધ કરી દીધું છે. તેથી તેમને કાળના પ્રભાવે થતા શરીરના વિકારો

  • વૃદ્ધાવસ્થા અને મૃત્યુ વગેરે પત્ર ચલિત કરી શકતાં નથી. ક્યાં સૂધી કહું, તે ભક્તો તો સતત પરમાનંદનો અનુભવ કરતા રહીને આપના ભજન-પ્યાનમાં લીન રહેછે.* ॥ ૧૬ ॥
  • કુહિય્વશ્િરવીન્દ્રમુનામરા જગદિદં ન ભવેત્પૃથગુત્ધિતમ્‌ 1 બહુચુલરપિ મત્ત્રગણેરજરત્વપુસ્મૂર્તિરસો વિનિગવસે | ૨ ॥ બ્રહ્મ, અગ્તિ, સૂર્ય, ઇન્દ્ર વગેરે દેવતાઓ તથા આ સંપૂર્શ જગત પ્રતીત થતું હોવા છતાં પજ્ન આપનાથી અલગ નયી. તેથી અનેક દેવતાનું. પ્રતિપાદન કરનારા વેદ-પંત્રો તે દેવતાઓના નામથી અલગ-અલગ આપની જ વિભિન્ન મૂર્તિઓનું વર્ન કરે છે. વસ્તુ: આપ અજન્મા છો, તે મૂર્તિઓના રૂપે પણ આપનો જન્મ થતો નથી. ૨ | ૬ સકલવેદગશરેરિતસદગુશ્રસૂવમિતે સર્વમનીષિજના રતાઃ! ત્વવિ સુભદરગુણશ્રવણાદેબિસ્તવ પદસ્મરલેન ગતક્લમાઃ | ૩ ॥. બધા પેદો આપના સક્યુશોનું વર્ધન કરે છે. તેથી સંસારના બયા વિદ્વાનો આપના મંગલમય કલ્યાશનકારી ગુલ્ોના થવજ્ષ, સ્મરણ વગેડે દ્વારા ખાપની સાથે જ પ્રેમ કરે છે, અને આપના ચરણોનું સ્મરણ કરીને બધાં જ દુઃખોધી મુક્ત મઈ જાય છે. 1૩ ॥| અ૦૮૭] દસમોઃ-સ્કન્ધ 569 દૈતય ઇંવ શ્વસન્ત્યસુભૃતો યદિ તેડનુવિધા મહદહમાદયોડણ્ડમસૂજન્‌ યદનુગ્રહતઃ | પુરુષવિધોડન્વયોડત્ર ચરમોડજ્મયાદિષુ યઃ સદસતઃ પરં ત્વમથ યદેષ્વવશેષમૃતમ્‌ | ૧૭॥॥ ઉદરમુપાસતે ય ્પિવર્ત્મસુ ફૂર્પદેશઃ પરિસરપદ્ધતિં હૃદયમારુણયો દહરમ્‌ | તત ઉદગાદનન્ત તવ ધામ શિરઃ પરમં પુનરિહ યત્‌ સમેત્ય ન પતત્તિ કૃતાન્તમુખે ॥ ૧૮॥ હે પરમાત્મન્‌! પ્રાણી આપની ભક્તિ, આપતું પૂજન વગેરે કરતો રહે તેમાં જ તેના જીવનની સાર્થકતા છે, નહીંતર તેનું શ્વાસ લેવું લુહારની ધમણ જેવું વ્યર્થ છે. મહત્તત્તત વગેરે જેટલાં પણ તત્ત્વો છે તે બધાં જડ છે, સૃષ્ટિના સર્જનમાં એ બધાં જ્યારે સફળ ન થઈ શક્યાં ત્યારે આપે જ કૃપાપૂર્વક એ તત્ત્વોમાં પોતાની શક્તિનો સંચાર કર્યો, ત્યારે તે સૃષ્ટિના નિર્માણકાર્યમાં સફળ થયાં. આ પ્રમાણે આપના અનુગ્રહથી જ સૃષ્ટિનું નિર્માણ થયું. અન્નમથ, પ્રાણ્મય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય
  • આ પંચકોશોમાં (તે-તે શરીર પ્રમાણે) આપ જ પુરુષરૂપે રહો છો. આ કોશોમાં જે છેલ્લો આનંદમય કોશ છે તે આપનું જ સ્વરૂપ છે, આનંદમય કોશમાં સ્થિત થઈને પ્રાણી (જીવ) આપને પ્રાપ્ત થાય છે. સત્‌ અસત્‌ અર્થાત્‌ કાર્ય-કારણરૂપી જગતથી આપ પર છો, આથી ઉપનિષદનાં “નેતિ, નેતિ’ વાક્યોથી નિષેધ થઈ ગયા પછી પણ શેષ જે પરમાત્મતત્્વ રહે છે તેને જ જ્ઞાનીજનો ત્દ્ત અર્થાત્‌ સત્ય માને છે અને તે સત્ય તત્ત આપં જ છો.₹ ॥૧૭ ॥ 7 શ્વાપિઓએ આપની પ્રાપ્તિ માટેના અનેક માર્ગ બતાવ્યા છે. જે સ્થૂળ દષિવાળા છે તે મણિપુરક ચક્રમાં (નાલિમાં) અગ્નિરૂપે આપની ઉપાસના કરે છે, બીજા અસુણવંશના તકપિઓ નાડીઓના પ્રસારના સ્થાનરૂપ હૃદયમાં આપના પરમ સૂક્મ દહર-બ્રહ્મની ઉપાસના કરે છે. હે અનંત! તે હૃદયમાંથી જ જે સુપુમ્ણા નાડી કે જે મસ્તકમાં બ્રહ્મરન્ધ્ર સહસારચક) સુધી ગયેલી છે અને જે આપને પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે, તે જ્યોતિર્મય માર્ગ દ્વારા યોગી ઉપર જઈને આપને પ્રાપ્ત કરે છે, આને અર્ચિરાદિ માર્ગ કહે છે. આ માર્ગ દ્વારા આપને પ્રાપ્ત થયેલ જીવ પુતઃ જન્મ-મરણના ચકરાવામાં પડતો નથી.* ॥૧૮ ॥ ન નરવપુઃ પ્રતિપધ યદિ ત્વયિ શ્રવણવર્જઞનસંસ્મરભ્રાદિભિઃ । નરહરે! ન ભજન્તિ નૃણ્ઞામિદે દંતિવદુચ્છવસિતં વિફ્લ તતઃ ॥ ૪ ॥ નરહરિ! મનુપ્ય-શરીર પ્રાપ્ત કરીને, જે જીવો આપના કરવલ, વર્શન અને સ્મરણ વગેરે દ્વારા આપની ભક્તિ કરતા નથી તે જીવોનું શ્રાસ લૈવું ધમણ જેવું જર્થ છે. 1૪ ॥

ઉદરાદિષુ યઃ પુંસાં ચિત્તિતો મુનિવર્ત્મભિઃ |

હત્તિ મૃત્યુભયેં દેવો હૃદ્ગતં તમુપાસ્મહે ॥૫ || મનુષ્ય ઝપિ-મુનિઓ દ્વારા બતાવેલી પદ્ધતિઓથી ઉદર વગેરે સ્થાનોમાં જેમનું ચિંતન કરે છે અને જે પ્રભુ તેમના ચિંતન કરવાથી મૃત્યુ-બયનો નાશ કરી દે છે, તે ફદયદેશમાં બિરાજયાન પ્રભુની અમે ઉપાસના કરીએ છીએ. 1૫ ॥ 570 શ્રીમદભાગવત [અ૦૮૭ સ્વકૃતવિચિત્રયોનિષુ વિશન્નિવ હેતુતયા તરતમતશ્ચકાસ્સ્યનલવત્‌ સ્વકૃતાનુકૃતિઃ । અથ વિતથાસ્વમૃષ્વવિતથં તવ ધામ સમં વિરજધિયોડન્વયન્ત્યાભિવિપણ્યવ એકરસમ્‌ | ૧૯ સ્વકૃતપુરેષ્વમીષ્વબહિરન્તરસંવરણં તવ પુરુષ વદન્ત્યખિલશક્તિધૃતોંડશકૃતમ્‌ | ઇતિ નૃગતિં વિવિચ્ય કવયો નિગમાવપનં ભવત ઉપાસતેડડદ્રિમભવં ભુવિ વિશ્વસિતાઃ ॥ ૨૦॥ દુરવગમાત્મતત્ત્તનિગમાય તવાત્તતનો- શ્રિંતમહામૃતાબ્ધિપરિવર્તપરિશ્રમણાઃ | ન પરિલષન્તિ કેથિદપવર્ગમપીશ્વર તે ભગવન્‌! આપે જ અનેક પ્રકારની યોનિઓ બનાવી છે અને તે યોનિઓમાં જાણે કારણરૂપે આપ જ પ્રવિષટ થઈ ગયા છો.જોકે,આપસર્વવ્યાપી હોવાથી આપના માટેગ્રવેશ કરવાની વાત કઈ રીતે કરી શકાય; તેમ છતાં પણ પ્રવેશ કર્યો હોય એવું. લાગે છે. અગ્નિ જે રીતે સર્વત્ર સમાનરૂપે વ્યાપક છે, છતાં લાકડાની આકૃતિ પ્રમાણે જુદા જુદા આકારનો જોવામાં આવે છે, તે જ પ્રમાજ્ને આપ સદા સર્વત્ર એકરસ અને સમભાવમાં શ્ાપકછો.આપ આનંદસ્વરૂપછો,સત્યસ્વરૂપ છો. નિર્મળબુદ્ધિના તેમજ કર્મફળમાં આસક્તિ વિનાના મહાપુરુષો પ્રપંચની સત્તાને. તેમજ એની બધી આકૃતિઓને પિથ્યા સમજીને એનાં ઉપર- છલ્લાં નામ-રૂપોને છોડી દઈને તત્ત્વરૂપે સર્વત્ર એકમાત્ર પરબ્રહ્મ પરમાત્માની જ સત્તાનો નિરંતર સાક્ષાત્કાર કરે છે.* || ૧૯ | જીવોનાં સઘળાં શરીરોનું નિર્માણ આપે જ કર્યું છે. તે. શરીરોમાં રહેનારો જીવ એકમાત્ર આપનો જ સનાતન અંશ છે.* જેમ આપનો વિગ્રહ જડ તત્ત્વોથી અતીત છે તે જ પ્રમાણે આપના અંશ એવા જીવનું સ્વરૂપ પણ (અંશી-અંશના સંબંધથી) વાસ્તવિક રીતે જડથી બિલકુલ પર છે. આપના દ્વારા નિર્મિત શરીરોમાં જીવ (અન્ત:સંવરણમ્‌ અર્થાત્‌ પ્રકૃતિના કારણનું આવરણ અનેબહિઃસંવરણમઅર્થાત્‌ પ્રકૃતિના કાર્યરૂપ શરીરનું. આવરણ) આ બન્ને આવરણોથી રહિત છે અર્થાત્‌ જીવ જડ પ્રકૃતિથી પર છે. જે રીતે આપનું વાસ્તવિક સ્વરૂપ શુદ્ધ, ચેતન, આનંદસ્વરૂપ અને અવિનાશી છે તે જ પ્રમાણે જીવ પણ ચેતન અમલ, સહજ, સુખરાશિ (આનંદસ્વરૂપ) અને અવિનાશી છે. તત્ત્જ્ઞાનીઓ એને સમસ્ત શક્તિઓને ધારણ કરનાર એવા આપનો જ સનાતન અંશ માને છે. જીવની આવી મહત્તાને સમજીને જ જ્ઞાનીજનો આપના ચરણોની ઉપાસના કરે છે, કારણ કે,આપના ચરણોની સેવા-પૂજા સંસારના આવાગમનને. મિટાવી દે છે. એટલું જ નહે, “આપના ચરણો જ બધાં પ્રકારનાં લૌકિક અને વૈદિક કર્મોનું સમર્પણ-સ્થાન છે’ એવા દઢ નિશ્ચય સાથે આપની ઉપાસના કરીને આપના ભક્તો આપના પવિત્ર ધામએવા કૈકુંઠને પામે છે.* ।। ૨૦ ॥હે ઈશ્વર! પરમાત્મતત્તવનું જ્ઞાન પ્રાપ્ત થવું ઘણું કઠર છે એવું જાણીને જીવો પર અનુગ્રહ કરવા માટે અને તેમનો સંસારના આવાગમનથી છુટકારો કરવા માટે આપ અનેક અવતાર-ધારણની લીલા કરો છો. અમૃતના ચરણસરોજહંસકુલસન્નવિસૃષ્ટગૃહાઃ ॥ ૨૧! | સાગર જેવી આપની તે લીલામાં ડુબકી મારીને જીવો પોતાના

સ્વનિર્મિતિપિ કાર્યેષુ તારતમ્યવિવર્જિતમ્‌ !

સર્વાનુસ્યૂતસન્માર્ર ભગવત ભજામહે 1૬ || પોતાના દ્વાર નિર્મિત સંપૂર્શ કાર્યોમાં જે ન્યૂનાપિક શ્ોષ્ઠ-કનિષ્ઠના ભાવથી રહિત અને સર્વમાં ભરપૂર છે, આ રૂપે અનુભવમાં આવનારી નિર્વિશેષ સત્તા રૂપે સ્િત છે, તે ભગવાનનું અમે ભજન કરીએ છીએ. | ૯ ॥

  • ‘ભગવદ્દશીતા’માં પત્ર ભગવાનનું વચન છે : મમૈવાંશો જીવલોકે જીવભૂતઃ સનાતનઃ! (ગીતા - ૧૫/૭) તવદશસ્ય તવદડ્શરિસેવામાદિશ્ય મમેશાન પરાનન્દ તન્માથાકૃતબન્ધનમ્‌ । નિવર્તય ૭ ॥ માચા પરમાનંદ સ્વરૂપ સ્વામી! હું આપનો અંશ છું. પોતાના ચરજોની સેવાની આશા આપીને પોતાની માથા દ્વારા નિર્મિત મારા બંધનને કાપી, નાખો.॥૭॥ દસમો સ્કન્ધ 571 અ૦૮૭] ત્વદનુપથ કુલાયમિદમાત્મસુહત્િયવ- ચ્ચરતિ તથોન્મુખે ત્વયિ હિતે પ્રિય આત્મતિ ચ । ન બત્‌ રમન્યહો અસદુપાસનયાડડત્મહનો યદનુશયા ભ્રમન્ત્યુરુૂભપે કુશરીરભૃતઃ | ૨૨॥ નિભૃતમરૂમનોકક્ષદેઢયોગયુજો હૃદિ ય- ન્મુનય ઉપાસતે તદરયોડપિ યઘુઃ સ્મરણાત્‌ | સ્ત્રિય ઉરગેન્દ્રભોગભુજદષ્ડવિષકતધિયો વયમાંપે તે સમાઃ સમદેશોડડલ્વિસરોજસુધાઃ || ૨૩॥ સાંસારિક ક્લેશોરૂપી અવરોધોને શાંતત કરે છે અને આ રીતે તેમનો સંસારચક્રમાં ભટકવાનો થાક પણ દૂર થાય છે. તેથી આપના ભક્તો આપનાં ચરણકમળોના પ્રેમી એવા પરમહંસોના સત્સંગમાં જ અનંત આનંદનો અનુભવ કસ્તા રહીને પોતાના ગૃહસ્થ-જીવનને પણ વિસારી દે છે. એટલું જ નહિ, તેઓ કથામૃતના આનંદને છોડીને મોક્ષની પણ કામના કરતા નથી. કારણ કે, આપની કથ!જ અમૃતનો લહેરાતો સાગર છે. ભક્તોનું ચિત્ત પૂર્ણતઃ આપમાં જ જોડાયેલું રહે છે. તેથી આપની અવતારલીલા પણ જીવો માટે એક વિશેષ અનુગ્રહ જ છે.* ॥ર૧॥ હે પરમાત્મન્‌| આ પાંચભૌતિક શરીર આપને પ્રાપ્ત કરવાનું એકસાધન છે, તેનો જો આપની પ્રાપ્તિ અર્ધ [વિનિયોગ કરી શકાય તો એ જ (શરીર) પોતાના આત્મીય, પ્રિય સુકદનો પરિચય આપે છે, કેમકે, આપ તો જીવને અપનાવવા સદા તત્પર સહોછો, તેની સંમુખ જ છો. એટલું જ નહે, આપ સર્વના હિતૈષી,, પ્રિય અને આત્મા છો. તેથી જ આપે આપના તરફથી જીવને વિપુલ સાધનો આપીને આપને પ્રાપ્ત કરવાની અનુકૂળતા કરી આપી છે. પરંતુ દુઃખની વાત છે કે, જીવ અસત્‌ એવ! ભોગોની ક્રમના કરીને, તેમાં જ ખૂંપેલા રહીને એ કામનાઓની પૂર્તિ કરવામાં જ વ્યસ્ત રહે છે. અને આ રીતે તેઓ સ્વયં પોતાના આત્માનું જ હનન કરી રહ્યા છે. આવા જીવોએ શરીર ધારણ કરવું એ એક રીતે જન્મ-મરણના ચકરાવામાં ભટકવું જ છે. અથીત્‌ તેમનું જીવન વ્યર્થ છે.* ॥ ૨ર || હેપ્રભુ’ આપનો સર્વના પ્રત્યે સમાન ભાવ છે, સાથે-સાથે તમામ જીવો પ્રત્યે આપની અપાર કરુણા છે. એનું પ્રમાણ એ. છે કે, જે યોગીઓ પ્રા્રાયામ, પ્રત્યાહાર વગેરે દ્વારા પોતાનાં મન-ઇન્દ્રિયોને વશ કરીને આપની ઉપાસન! કરે છે તેઓ પણ આપને જ પ્રાપ્ત થાય છે, તે જ પ્રમાણે આપનું શત્રભાવે સ્મરણ કરનારા - રાવણ, કંસ, શિશુપાલ વગેરે પણ આપને જ પ્રાપ્ત થાય છે, એ ઉપરાંત આદિ શેપત્તારાયણના જેવી ભુજાષ્રો ધરાવનાસ આપનામાં જ જેમની બુદ્ધિ પરોવાયેલી છે એવી વ્રજની ગોપી વગેરે સ્ત્રીઓ તેમ જ અન્ય કામભાવથી પ્રેમ કરનારી સ્ત્રીઓ પણ આપનું પ્રેમભાવથી સ્મરણ કરીને આપને. જ પ્રાપ્ત થાય છે. અને અમે થ્રુતિઓ કે જેમણે આપનાં થરણકમળોને પોતાનો દઢ આશ્રય માન્યો છે તે પણ આપને જ પ્રાપ્ત થઈએ છીએ. અર્થાત્‌ આપનું સ્મરણ ભલે કોઈ પણ ભાવથી કરવામાં આવે, છેવટે તે આપની પ્રાપ્તિ કરાવી દે છે.” આપના સમાન ભાવનું જ આ પરિબ્રામ છે. ॥ ર ૩।।

૦ ત્વતયાૃતપાથોષો વિદરન્તો મહામુદઃ | કુર્વન્તિ કૃતિનઃ કેચિચ્ચતુર્વ્ગ તૃણોપમમ્‌ ॥ ૮ || કોઈ ડોઈ શુદ્ધ અંત-કરસવાળા મહાપુસ્પો આપની અમૃતમયી કથાના મહાસાગરમાં વિહાર કરતા રહીને પરમાનંદમાં મગન રહે છે અને પ્ત, અર્થ, કામ અને મોક - આ ચારે પુરુપાર્થોને તળ્રખવા જેવા તુચક ગણે છે. | ૮ ॥ પ્—

  • ત્વય્યાત્મનિ જગન્નાધે મન્મનો રમતામિહ | કદા મમેટશં જન્મ માનુષં સમ્ભવિષ્યતિ | ૯ ॥ શ્યારે મને આ પ્રકારનો મન્ષ્યજન્મ પ્રાપ્ત થાર? ॥૯ ॥
  • અંધાધુન્ધ સરકાર હૈ તુલસી ભજો વતિસંક | ખીઝે જગતના ક્વામી છો અને અમારા આત્મા જ છો. આ જીવનમાં જ ષારું મન આપમાં રમણ કરે. મારા સ્વામી! મારું એવું સૌભાગ્ય દીનો _અમરપદ રીઝે દીનો કંક || ક ચર્રસ્મર્ણં પ્રેમ્ણ્ર તવ દૈવ સુદુર્લભષ્‌ | યથાકથગ્યિગૃહરે મમ ભૂયાદદર્નિશમ્‌ 1 ૧૦ [! 572 શ્રીમદભાગવત [અ૦ ૮૦. ક-ઇહ નુ વેદ બતાવરજન્મલયોડગ્રસરં યત ઉદમાદંષિર્યમનુ દેવગણા ઉભયે | તર્હિ ન સન્ન ચાસદુભયં ત ચ કાલજવઃ કિંમપિ ન તત્ર શાસ્ત્રમવકૃષ્ઘ શયીત યદા | ર૪॥ જનિમસતઃ સતો મૃતિમુતાત્મનિ યે ચ ભિદાં વિપણમૃતં સ્મરન્ત્યુપદિશન્તિ ત આરુપિતેઃ | ્રિગુશમયઃ પુમાનિતિ ભિદા યદબોધકૃતા ત્વષિ ત તતઃ પસ્ત્ર સ ભવેદવબોધરસે ॥ ૨૫॥ ૬ ડેભગવન્‌!આપ જ સૌના આદિકારણ્ર છો, સર્વ પ્રથમ પ્રજાપિતા બ્રહ્માજી આપનામાં જ ઉત્પન્ન થયા છે. તે પછી આધ્યાત્મિકઅને આષિદૈવિકબન્ને પ્રકારન! દેવતાઓ (શરીરમાં સ્હેનારા મન અને ઇન્દ્રિયોના અભિમાની દેવતા એટલે આધ્યાત્મિક દેવતા તથા બહારના અન્ય લોકપાલ દેવતા એટલે આધિદેવિક દેવતા) ઉત્પન્ન થયા. આ પ્રમાણે એ તમામની ઉત્પત્તિ આપનામાંથી જ થઈ છે. તેથી જેઓ આપનામાંથી ઉત્પન્ન થયાછે તેઓ સર્વના મૂળ કારણ એવા આપને, આપના વાસ્તવિક સ્વરૂપને કઈ રીતે જાણી શકે? પ્રભુ! જન્મ લેનારનું. મૃત્યુ પણ નિશ્ચિત છે. આપ અવિનાશી છો, આપ સમગ્ર પ્રપંચ પોતાનામાં લૌન કરીને શયન કરો છો ત્યારે ન તો કારણ રહે છે કે ન કાર્ય, અર્થાત્‌ સૂક્મ અને સ્થૂળ બન્ને પ્રકારની સૃષ્ટિનું અસ્તિત્વ રહેતું નથી; કાળનો તેગ પણ રહેતો નથી કે કોઈ શાસ્ત્ર પણ રહેતુંનથી.આવી સ્થિતિમાં આપનું સ્વરૂપ કેવું છેએ વિશેની કોઈ કલ્પના પણ કઈ રીતે કરી શકે?* ॥ ૨૪ ॥ આ પ્રમાણે આપના વાસ્તવિક તત્ત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવું સુલભ નથી, તેથી ઉપદેશકોમાં પણ અનેક પ્રકાસ્તા મતભેદ થત! રહે છે. તેમનામાંથી થોડાક જે નાસ્તિકવાદી છે તે કહે છે કે, આ સંસારની ઉત્પત્તિ જડથી થઈ છે અર્થાત્‌ સ્રી-પરુષના સંયોગથી ગ્રકૃતિદ્વરાઆ સંસાર ઉત્પન્ન થે છે. જે ઉત્પન્ન થાય છે તેનો નાશ પણ થાય છે, તેમાં પણ પ્રકૃતિ જ કારણ છે. કેટલાક લોકો દુઃખોના નાશને જ મુક્તિ માને છે, બીજા કેટલાક લોકો કર્મ અને તેના ફળને સત્ય માને છે તથા અન્ય કેટલાક લોકો આત્માનાં અનેક રૂપો છે એમ કહે છે. એ બધા જ ભ્રમવશ આશેપ કરીને જ આ પ્રમાણે કહે છે. કેટલાક લોકો જીવને ત્રિગુણાત્મક કહે. છે.વાસ્તવમાં આ બધા તર્કો અજ્ઞાનને કારણે છે. હેપ્રભુ! આપ તોજ્ઞાનસ્વરૂપ છો અને જીવનું વાસ્તવિક સ્વરૂપ પણ આપની જેમલ્ાનસ્વરૂપ જ છે, પરંતુજીવ પોતાના આત્મસ્વરૂપને ભૂલીને માથાના ચકરાવામાં ભ્રમિત થયો હોવાથી તે પોતાના સ્વરૂપને જાણી શક્તો નથી. જ્ઞાનસ્વરૂપ એવા આપનામાં આ પ્રકારના ભ્રમને કોઈ સ્થાન નથી.* ॥ રપ ॥ દવ! અપના ચરણોનું પ્રેમપર્વક સ્મરણ બહુ દુર્લભ છે. ભલે, ગમે તે રીતે થાય, નૃસિંહ! મને તો આપના ચરકનું સમરણ નિરંતર રાત- દિવસ થતું રહો. | ૧૦ ॥|

ક્વાર્ત બુદ્રપાદિમંરુદ્રઃ ક્વ ચ ભૂમન્મહસ્તવ |

દીનબન્ધો દઘાસિન્યો ભક્તિ મે નૃહરે દિશ 1૧૧ ॥ હે અનંત! ક્યાં બુંટિ વગેરે પરિશ્છિન્ન ઉપ્ટધિઓથી ધેરાયેલો હું અને કયાં આપનું મન, વાણી વગેરેથી અગોચર સ્વરૂપ (આપનું શાન ત્રાપ્ત કરવું તો બહુ અધર છે), તેથી દીનબંધુ! દસિન્ધુ! નરહરિ દેવ મને તો આપની ભક્તિ જ આપો. ૧૧ | ૬ પિથ્યાર્ત્કસુકર્કશેરિતમહાવાદાન્યકારાનાર- ભ્રામ્વન્મન્દમતેરમન્દમતિમંસ્ત્વજ્શાનવર્ત્મસ્ફુટમ્‌ ! શ્રીમન્માધવ વામન ત્રિતયન શ્રીશક્ર શ્રીપતે શોવિન્દેતિ મુદા વદન્‌ મધુપતે મુક્તઃ કદા સ્યામહમ્‌ | ૧૨ |! અનંત મહિમાવાળા પ્રભુ! જે મૂઢ લોકો મિષ્મા તર્કા દ્વારા પ્રેરિત અત્યંત કર્કશ વાદ-વિવાદના ધોર અંધકારમાં ભટડી રહ્યા છે, તેમના માટે આપના જાનનો માર્ગ સપષટ દેખાતો સંભવ નથી. તેથી ધારા જીવનમાં એવી સૌભાગ્યનો ઘડી કયારે આવશે કે હું શ્રીમન્માધવ, વામન, બ્િલોચન, શ્રીસંકર, શ્રીપતે, ગોિન્દ, મધુપતે - આ રીતે આપને આતનંદમગ્ન થઈને પોકારતો રહીને મુક્ત મઈ જાઉં જ. ॥૧૨ ॥ અ€‘૮૭] દસમો સ્કન્ધ 573 સદિવ મનસ્ત્રિવૃત્્વયિ વિભાત્યસદામનુજાત્‌ સદભિમૃશન્ત્યશેષમિદમાત્મતયાડડત્મવિદઃ | ન હિ વિકૃતિં ત્યજન્તિ કનકસ્ય તદાત્મતયા સ્વકૃતમનુપ્રવિષ્ટમિદમાત્મતયાડવસિતમ્‌ -॥ર૬॥ તવ પરિ યે ચર્્યાખેલસત્ત્વનિકેતતયા ત ઉત પદાડડક્રમન્ત્યવિગણય્ય સિરો નિર્ત્મતેઃ | પરિવયસે પશૂનિવ ગિરા વિબુધાનપિ તાં- સ્વથિ કૃતસૌહદાઃ ખલુ પુનન્તિ ન યે વિમુખાઃ ॥ ૨૭॥॥ રહ મનુષ્યથી મન સુધીનું જે આ ત્રિગુણાત્મક જગત છે. એ પ્રકૃતિનું કાર્ય હોવાથી અસત્‌ છે, પરંતુ તેન; આધાર આપ છો અને આપ જ તેમાં પરિપૂર્ણરૂપે રહેલા હોવાથી તે અસત્‌ હોવા છતાં પણ સત્‌ જેવું પ્રતીત થાય છે. આત્મજ્ઞાનીનો બ્રહ્મદષ્ટિ હોવાથી તેના માટે સમગ્ર વિશ્વ બ્રહ્મમય જ છે. બ્રહ્મજ્ઞાની જગતને આપનું જ સ્વરૂપ જુએ છે, તે માયાનો સ્વીકાર કરતો નથી. તેથી તેનું વિશ્વને સત્ય માનવું પણ ઉચિત જ છે. જેમ સોનાનાં આભૂપણોમાં તત્તરૂપે સોનું જ સમજન!ર આભૂષણોની આકૃતિને મિથ્યા માનીને સોનાની જ કીમત સમજે છે, તે જ રીતે તત્વજ્ઞાની માયાથી બનેલી આકૃતિઓને મિથ્યા માતીને આંષિષ્ઠાનરૂપે આપને જ જુએ છે. કેમકે, આ વિશ્વનું સર્જન કરીને આપે જ તેમાં પ્રવેશ કર્યો છે.” |! ૨૬ |! આ પ્રમાણે બધાં પ્રાણીઓમાં આપ જ પ્રકાશિત થઈ રહ્યા છો એવું જાણીને આપના અનન્ય ભક્તો બધામાં સર્વાત્મભાવ રાખીને બધાં પ્રાણીઓની સેવાને આપની જ સેવા સમજે છે. તેવા મહાપુરુષોની બધી ક્રિયાઓ આપની સાથે જ થતી હોવાથી તેવા મહાપુરુષો મૃત્યુના મસ્તક પર પગ મૂકે છે. (મૃત્યુના ભયને વિસારી દે છે.) તેમનું મન આપનામાં પરોવાયેલું રહેવાને લીધે તેઓ પરમં પવિત્ર હોય છે. આથી તેઓ જન્મ-મૃત્યુના ચકરાવામાં ફસાતા નથી; પરંતુ જેઓ આપની ભક્તિથી વિમુખ છે તેઓ વિદ્વાન હોવા છતાં આપની વેદવાણી કે જેમાં કર્મફળનું વર્ણન છે, તેમાં રઆ-પચ્યા રહેવાથી કર્મહળની કામના તેમને બંધનકારક બને છે, અને જેમ પશુને બાંધીને તેમની પાસે કામ લેવામાં આવે છે તે જ ત્રમાણે કર્મફળ આપનારી વેદવાજ્ીમાં ફસઃઈને કર્મ કરતા રહે છે, પુણ્યપાપના ફળસ્વરૂપે તેમના જન્મ- મરણના ફેરા ટળતા નથી. પરંતુ આપના ભક્તો તો આપનેં પામી જતા હોઈ પુનઃ સંસારમાં આવતા નથી. તેથી આપની ભક્તિ જ જીવોને માટે સર્વાત્તમ છે.* | ર૭ ॥ ત્વમકરણઃ સ્વરાડખિલકારકશક્તિધર- ફે પ્રભ!આપ મન, બુદ્ધિ, ઇન્દ્રિયો વગેરેથી રહેત હોવા છતાં બધી ઇન્દ્રિયોની શક્તિને ધારણ કરનારા છો. આપ સ્વયં સ્તવબલિમુદ્ધહન્તિ સમદન્ત્યજયાડનિમિષાઃ | પ્રકાશસ્વરૂપ છો. સર્વ પ્રાણીઓની સર્વ પ્રકારની શક્તિના સોત ણે ન? વત્સત્વતઃ સદાભાતિ જગદેતદસત્‌ સ્વતઃ | સદાભાસમસત્યસ્મિન્‌ ભગવન્તં બજામ તષ્‌ [૧૩ આ જગત પૌતાન! સ્વરૂપ, નામ અને આકૃતિના રૂપમાં અસત્‌ છે, છતાં મણ જે અધિષ્ઠાન-સત્તાની સત્તાથી આ સત્‌ દેખાય છે તથા જે આ અસત્‌ પ્રપંચમાં સતરૂપે સદા પ્રકાશમાન રહે છે, તે ભગવાનનું અમે ભજન કરીએ છીએ. ॥ ૧૩ ॥ જ તપત્તુ તાપૈઃ પ્રપતત્તુ પર્વતાદટન્તુ તીર્થાનિ પઠન્તુ ચાગમાન્‌ ! મજન્તુ યાર્યીર્વિવદત્તુ વાદેર્હરિં વિના વૈવ કૃતિં તરન્તિ !૧૪ ॥| લોકો પંથાગ્નિ વગેરે તપોર્થી ભલે તપ્યા કરે, પર્વતો પરથી ફૂદીને આત્મહત્પા કરી લે, તીર્થોમાં ભલે ભટકથમા કરે, વેદોને ભલે ભર્પા કરે, ભલે મજો કરે, અથવા જુદા-જૃદા સમ્કરદાયો દ્વારા આપસમાં વિવાદ કરે, પરંતુ ભગવાન વિના આ મૃત્યુષય સંસાર-સાગરથી પાર થઈ શકાશે નરણા. 1 ૧૪॥ 574 શ્રીમદભાગવત [અજ૮૭: વર્ષભુજોડખિલક્ષિતિપતેરિવ વિશ્વસજો વિદધતિ યત્ર વે ત્વધિકૃતા ભવતશ્ચકિતાઃ ॥ ર૮॥ સ્થિરચરજાતયઃ સ્યુરજયોત્થનિમિત્તયુજો વિહર ઉદીક્ષયા યદિ પરસ્ય વિમુક્ત તતઃ | ન હિ પરમસ્ય કશ્ચિદપરો ન પરશ્ય ભવેદ્‌ વિયત ઇવાપદસ્ય તવ શ્‌ન્યતુલાં દધતઃ ॥ ર૯॥ અપારેમિતા ધરુવાસ્તનુભૃતો યદિ સર્વગતા- સ્તર્હિ ન શાસ્યતેતિ નિયમો ધ્રુવ નેતરથા | “પણ આપ જ છો. તેથી બધા દેવતાઓ પોતપોતાના ઉપહાર આપને સમર્પિત કરે છે અને પુનઃ આપની પાસેથી જ જે-જે વસ્તુઓપ્રાપ્ત કરે છે, ઇન્દ્રિયોના દેવતારૂપે તેઓ તે-તે વિષયોનો ભોગ કરે છે, હેભગવન્‌! આ બધી આપની જ પૂજા છે.જે પ્રમાણે કોઈ સમ્રાટને આધીન રહેનારા સામંત રાજાઓ (ખંડિયા રાજાઓ) પ્રજા પાસેથી કર લઈને સમ્રાટને આપે છે અને સપ્રાટ પાસેથી મળે તેનો ઉપભોગ કરે છે, તે જ પ્રમાણે દેવતાઓ પણ આપના દ્વારા બધા ભોગો પ્રાપ્ત કરીને તેમનો ઉપભોગ કરે છે. અને આપનાથી ભયભીત થતા રહીને વિશ્વનિર્માણના કાર્યમાં, જેમને આપે જ્યાં નિયુક્ત કર્યા છે, તેઓ પોતપોતાનાં કાર્યમાં સાવધાનીપૂર્વક જોડાયેલા રહે છે.’ ॥ ૨૮ ॥ હે નિત્યમુક્ત પરમેશ્વર! આપ જ્યારે લીલા કરવાની ઇચ્છા કરો છો ત્યારે આપના સંકલ્પમાત્રથી સ્થાવર-જંગમ વસ્તુઓ, દેહ, પ્રાણી - આ બધી નામ-રૂપાત્મક સૃષ્ટિ બની જાય છે. તે સમયે પૂર્વ સંસ્કારોથી યુક્ત થઈને બધાં પ્રાણીઓ ઉત્પન્ન થાય છે. આપ તે સર્વમાં આકાશની જેમ બધાંથી અસંગ રહો છો. આપ સર્વવ્યાપી છો, સર્વશ્રેષ્ઠ છો, પરમ છો, ન તો કોઈ આપનું પોતાનું છે કે ન પરાયું છે. તેમ છતાં જેઓ આપની ભક્તિ કરે છે તે આ જન્મ-મૃત્યુના ચકરાવામાંથી છૂટીને આપના પરમપદને પ્રાપ્ત થઈ જાય છે. ॥ ર૯ ॥ : . છે શુવસત્યસ્વરૂપ પરમાત્મન્‌! પ્રાણીઓ અસંખ્ય છે, જો તે બધાંને નિત્ય અને સર્વવ્યાપી માની લેવામાં આવે તો એ બધા જીવો પણ આપના જેવા જ હોત, અને તો પછી તેવી સ્થિતિમાં આપના દ્રારા તેમને નિયંત્રણમાં રાખવા અસંભવ બની જાત. કેમકે, શાસન કરનારાનું તો વ્યાપક હોવું બરાબર છે, પરંતુ જેમના ઉપર શાસન કરવાનું છે તેઓ વ્યાપક હોઈ શકતાં નથી. (વળી, જે કારણથી એ યુક્ત છે અને જેનાથી આ સમગ્ર વિશ્વ ઉત્પન્ન થયું છે તે જ આ વિશ્વનો શાસક થઈ શકે છે. આ વિશ્વ આપનામાંથી જ ઉત્પન્ન થયું છે. અને આપ જ તેના ઉપાદાન કારણ પણ છો, આપ જ વિશ્વના નિયંતા છો અને આ સંસાર સાથે ઓતપ્રોત રહીને આપ જ બધાંનું સમભાવે શાસન કરો છો. આ વિશ્વ આપનું જ સ્વરૂપ છે. તેથી આપના સિવાય અન્ય અજનિ ચ યન્મયં તદવિમુચ્ય નિયન્તૃ ભવેત્‌ સમમનુજાનતાં યદમતં મતદુષ્ટતયા | ૩૦॥ *₹ અનિન્ટિયોડપિ યો દેવઃ સર્વકારકશક્તિધૃક્‌ | સર્વશઃ સર્વકર્તા ચ સર્વસેવ્ય નમામિ તમ્‌ ૧૫ ॥ જે પ્રભુ ઇન્ટ્રિયરહિત હોવા છતાં પલ્સ સમસ્ત બાહા અને આંતરિક ઈન્દ્િશશક્તિને ધારણ કરે છે અને સર્વજ્ઞ અને સર્વકર્તા છે, તે બધાના શેવનીય પ્રભુને હૂં નમસ્કાર કરું છું. 1૧૫ ॥

  • ત્વદીક્ષણવશકષોભમાયાબોધિતકર્મભિઃ 1 જાતાન્‌ સંસરત: રે પાહિ નઃ પિત: ॥૧૬ || જસિંહ! આપના સૃષ્ટિ-સંકહ્વથી કુબ્ય થઈને માયાએ કર્માને જાગૃત કરી દીધાં છે. તેમના કારણે અમારો જન્મ થયો અને હવે આવાગમનના ચકરાવામાં ભટકીને અમે દુખી થઈ રહ્યા છીએ. પિતાજ! તમે અમારી રથ કરો. 1૧૬ ॥ અ૦૮૭] દસમો ‘સ્કન્ધ ક્7ક ન ઘટત ઉદ્ધવઃ પ્રકૃતિપૂરુષયોરજયો- કોઈ આ વિશ્વનો નિયંતા હોઈ શકે નહે. જો કોઈ કહે કે, “મેં આપને જાલી લીધા’ તો તેનું આ કથન - અભિપ્રાયદોષને કારણે યથાર્થ નથી. અમારા અભિપ્રાય પ્રમાણે તો સર્વના પરમપિતા એવા આપના ચરણોનું શરણ લેવું એ જ અભયપદની પ્રાપ્તિમાં હેતુ છે.“ ॥૩૦ ॥ રુભયયુજા ભવત્ત્યસુભૃતો જલબુદ્બુદવત્‌ | હે સ્વામી! પ્રકૃતિ અને પુરુષ બન્નેય અજન્મા અને હો અનાદિ છે, પરંતુ તેમનાથી આ વિશ્વની ઉત્પત્તિ થઈ હોય ત્વયિ ત ઇમે તતો વિવિધનામગુણૈઃ પરમે સે શમી. [યો સા કિમી અનંતકોટિ બ્રહ્માંડોનું નિર્માણ કરો છો.) જેમ જળ અને હે વાયુના સંયોગથી પા્નીમાં પરપોટો ઉત્પન્ન થાય છે અને સરિત ઇવાર્ણવે મધુનિ લિલ્યુરશેષરસાઃ | ૩૧। | [વિલીન થઈ જાય છે તે જ પ્રમાણે પ્રાણીઓ પણ પ્રકૃતિ અને પુરુષના સંયોગથી ઉત્પન્ન થાય છે અને છેવટે અનેક નામ અને ગુણો સહિત સર્વશ્રેષ્ઠ એવા આપમાં લીન થઈ જાય છે; જેમ નદીઓ પોતાનાં નામ-રૂપ છોડીને સમુદ્રમાં સમાઈ જાય છે, મધમાં જેમ બધાં ફૂલોનો રસ સમાયેલો હોય છે તેમ આપનામાં બધા જીવો સમાયેલા હોય છે.॥૩૧॥ નૃષુ તવ માયયા ભ્રમમમીષ્વવગત્ય ભૃશં હે પ્રભુ! આપ અજન્મા છો. જ્ઞાની પુરુષો આપનાં ચરણકમળોનો દઢભાવે આશ્રય કરીને અભય પદને પ્રાપ્ત કરે છે. તેઓ એ વાત સારી રીતે સમજે છે કે, આપની ત્વથિ સુધિયોડભવે દધતિ ભાવમનુપ્રભવમ્‌ । માયામાં ફસાઈને જીવ સંસારમાં ભટકી રહ્યો છે. આપના ચરણોનાં શરણમાં ન આવવાને કારણે જ આપનું કાળચક્ર તેને વારંવાર ભયભીત કરી રહ્યું છે. ઠંડી, ગરમી અને હ ક વરસાદ એવા ત્રણ ભાગવાળું સંવત્સરરૂપી કાળચક્ક આપનો કથમનુવર્તતાં ભવભયં તવ યદ ભ્રુકુટિઃ જ ભ્રૂવિલાસ છે. જ્ઞાનીઓ પૂર્શરૂપે આપની જ ભક્તિ કરે છે. આપનું જ અનુસરણ કરનારાઓને સંસારનો ભય રહેતો નથી. તેથી હે ભગવન્‌! આ જીવ આપના શરણમાં આવ્યો. સૃજતિ મુહુસ્તરિણેમિરભવચ્છરણેષુ ભયમ્‌ ॥ ૩૨॥ | છે, તેનો આપ ઉદ્વાર કરો.* | ૩૨ ॥ ગ- અન્સર્થનતા સર્વલોકસ્ય ગીતઃ શ્રુત્યા યુક્ત્યા ધૈવમેવાવસેયઃ ! થઃ સર્વજ્ઞઃ સર્વશક્તિર્નુસિંહઃ શ્રીમરન્ત તં ચેતસૈવાવલમ્બે ॥ ૧૭ || શૂતિએ સમસ્ત દય પ્રપંચના અન્સર્યામીના રૂપમાં જેમનું ગાન કર્યુ છે, અને તર્કથી પણ એવો જ નિશ્ચય થાય છે, જે સર્વ, સર્વશક્તિ અને નૃશિંહ-પુસ્ષોત્તમ છે, તે જ સર્વ સૌન્દર્ય, માધુર્યનિષિ પ્રભુનો હું મનથી આશ્રય ગ્રહણ કરું છું, 1૧૭ | ૬ વસ્મિન્ુધરદૂ વિલયમપિ યદ્‌ ભાતિ વિશ્વં લયાદી જીવોપેત ગુરુકરુકરયા કૈવલાત્માવબોધે અત્યન્તાર્ન્ત વ્રજતિ સહસા સિન્ધુવત્સિન્ધુમધ્યે મથ્વેચિત્ત ત્રિભુવનગુરું ભાવયે તં નૂસિંહમ્‌॥ ૧૮ ॥ પ્રલયકાળે અને સુપુસ્તિકાળે જીવ સહિત આ જગત પરમાત્મામાં લય પામે છે, તો પબ્ર સંસ્કારરૂપે સૂક્મપણે રહે છે ખરં; કારણ કે શણ સમયે અને જાગ્રત સમમે કરી પન ઉત્પન્ન થયેલું જ જજઞય છે, પરંતુ ગુરનો ઉપદેશ પ્રાપત યતાં જયારે શૂદ્ર આત્મશઞન થાય છે ત્યારે સમુદ્રમાં નદીની જેમ લષ પામે છે, તે જ ત્રિભુવનગુરુ નરસિંહ ભગવાનની હું મારા દયમાં ભાવના કરુ છું. ॥ ૧૮ ॥ %# સંસારચક્કકચૈ્વિદીર્ણમુદીર્ણનાનાભવતાપતપ્રમ્‌ 1 કથગ્યિદાપત્તમિહ પ્રપત્રં ત્વમુદ્ધર શ્રીનૃહરે નૃલોકમ્‌ ॥ ૧૯ ॥

શ્રીમદભાગવત [અ૦ ૮૭ વિજિતહૃષીકવાયુભિરદાન્તમનસ્તુરગં ય ઇંહ યતત્તિ યન્તુમતિલોલમુપાયખિદઃ | વ્યસનશતાન્વિતાઃ સમવહાય ગુરોશ્ચરણં વૃણિજ ઇવાજ સત્ત્યકૃતકર્ણધરા જલધો ॥ ૩૩॥ સ્વજનસુતાત્મદારધનધામધરાસુરથૈ- સ્ત્વથિ સતિ કિં નૃણાં શ્રયત આત્મનિ સર્વરસે । ઇતિ સદજાનતાં મિથુનતો રતયે ચરતાં શુખયતિ કો ન્વિહ સ્વવિહતે સ્વનિરસ્તભગે ॥ ૩૪॥ ભુવિ પુસ્પુણ્યતીર્થસદનાન્યુષયો વિમદા- ક્ત ઉત ભવત્પદામ્બુજહૃદોડઘભિદડદ્વિજલાઃ । દધતિ સકૃન્મનસ્ત્વયિ ય આત્મનિ નિત્યસુખે ત પુત્રુપાસતે પુરુષસારહરાવસથાન્‌ | ૩૫॥ હે અજન્મા પ્રભુ! જે યોગીઓએ પ્રાણાયામ વગેરે સાધનો દ્વારા પોતાની ઇન્દ્રિયોને વશ કરી લીધી છે, પરંતુ ગુરુદેવના ચરલ્રોનો આશ્રય લીધો નથી, પરિણામે તેમનો મનરૂપી ઘોડો અત્યંત ચંચળ હોવાથી કોઈ પણ રીતે વશ થતો નથી અને તે તેમની ઇન્દ્રિયોને વારંવાર ક્ુબ્ધ (ચંચળ) કરતો રહે છે; અને તેથી તેમને વિપત્તિઓનો સામનો કરવો પડે છે.[આવા યોગીઓની સ્થિતિ સઢ વિનાના વહાણમાં બેસીને યાત્રા કરતા વેપારીઓ જેવી થઈ જાય છે. તેથી પરમાનંદની પ્રાપ્તિ માટે ગુરુદેવના ચરણોનો આશ્રય લેવો જોઈએ. ગુરુદેવના રૂપે પણ આપ સ્વયં જ છો.5’ || ૩૩ || છે ભગવન્‌! આપ અખંડ આનંદસ્વરૂપ છો, શરણાગત ભક્તો માટે તો આત્મસ્વરૂપ જ છો. જે ભક્તોએ આપને પોતાના બનાવી દીધા તેમને સ્વજન કહેવાતા પુત્ર, પત્ની અને પોતાના દેહ કે સ્થાવર સંપત્તિ - થર, જમીન કે અન્ય કશાથી શું પ્રયોજન? આ સત્યને વિસારીને જે લોકો આનંદ માટે સંસારમાં તલ્લીન રહે છે અને વિષયોની પાછળ ભટકે છે તેમને વિષયો પોતે જ વિતાશી અને સારહીન હોવાને કારણે ભલા, ક્યું સુખ આપી શકે? તેથી મનુષ્યે પરમાનંદસ્વરૂપ એવા આપનું જ ભજન કરવું જોઈએ.* ૩૪ ॥ હે ભગવન્‌! જે સંત-મહાત્માઓએ આપના ચરણોને પોતાના હૃદયમાં સ્થિત કરી દીધા છે એવા સંત-મહાત્માઓ મદ, માત્સર્ય વગેરે વિકારો વિનાના છે અને તેઓ આ ધરાતલ પર અત્યંત પવિત્ર અને તીર્થસ્વરૂપ છે. તેવા મહાપુરુષોનું ચરણ્ોદક સમસ્ત પાપ-તાપોને સદાને માટે મિટાવી દે છે. આપ નિત્ય-આનંદસ્વરૂપ અને સર્વના આત્મા છો. જ્યાં આપની લીલા-કથાઓ નિરંતર સાંભળવા મળે છે એવા મહાપુરુષોના સત્સંગમાં જે એક વાર પણ પોતાનું મન પરોવે છે તે પુનઃ મનુષ્યના મનના સાત્વિક ગુશ્નોનું હરણ કરનારી સંસાર-જાળમાં ફસાતા નથી.5’ || ૩૫ ॥| નર્ક! સંસાર-પકનો કરવતો વડે ઉપજેલા સંગારના અનેક તાપોથી તપેલા અને આપત્તિ પામી, કોઈ રીતે આપના શરણે આવેલા આ મતુષ્લલોકનો આપ ઉદ્ધાર કરો. ॥ ૧૯ || નં* યદા પરાનન્દગુરો ભવતપદે પદે મનો મે ભગર્વેલ્લભેત | તદા નિરસ્તાખિલસાધનશ્રમઃ શ્રેય સૌખ્યં ભવતઃ કૃપાતઃ | ૨૦ |. હૈ ભગવન રે પરમ આનંદ સ્વરૂપ ગુરુદેવ! આપના ચરહામાં મારું મન સ્થાન ગ્રહણ કરશે ત્યારે સમગ્ર સાપનો મેળવવાનો પરિશ્રમ તજી આપની કૃપાથી જ હું સુખ પામીશ. [| ૨૦ ॥. #* ભજતો હિ બવાન્‌ સાકાતરમાનન્દચિદ્ધનઃ ! આત્મૈવ કિમતઃ ફત્ધં તુચ્છદારસુતાદિભિઃ॥ ર૧ ॥. મનું ભજન કરનાર પુરુષને પરમ આનંદ સ્વરૂપ અને વૈતન્યધન સાક્ષાત્‌ આપ જ આત્મારૂપ પ્રાપ્ત યાઓ છો, તો તુચ્છ સીન્પુત્ર હગેરેનું મું કામ છે? 1૨૧ ॥ 4- મુગ્ચત્ક્તદક્સક્રમનિ્શ ત્યામેવ સગ્પિન્તમન્‌ સનત: સન્તિ થતો થતો ગતમદાસ્તાનાશ્રમાનાવસન્‌ ! અ૦૮૭] દસમો સ્કન્ધ 577 સત ઇદમુત્થિતં ’ ૭ મશ્ન એ છે કે, જગત સત્‌થી ઉત્પન્ન થયું ઈ તેથી તેને પણ સત્‌ માની લેવામાં આવે તો શો વાંધો છે? આ પ્રશ્નનો ખુલાસો એ છે કે, સંદિતિ ચેન્ઞનુ તર્કહતં આ વાત તર્ક દ્વારા સિદ્ધ થતી નથી, કારણ કે ક જગતમાં અનેક્તા છે અને તે અસત્ય પણ દેખાય 1 છે. તેથી જગતને સત્ય માનવામાં અભિપ્રાય-દોષ વભિચરતિ ક્વ શ (મતભેદ) છે. વાસ્તવમાં એમાં વિધા અને અવિધા અર્થાત્‌ ચેતન અને જડ બન્ને ભળેલાં છે. હે પ્રભુ! આ જગતના અધિષ્ઠાનમાં સત્સ્વરૂપ પરમાત્મા આપ સ્વયં રહેલા છો, સાથે-સાથે માયાનું કાર્ય એવો પ્રપંચ છે અને તે [વેકલ્પિત છે, અને પાછું એ પ્રપંચને વ્યાવહારિક સત્ય માનવામાં આવે છે; આવી માન્યતા અંધપરંપરાથી ચાલતી આવી છે. વેદો આપની વાણી છે, તેમનું વાસ્તવિક તાત્પર્ય જગતની સત્યતામાં નથી, તેમ છતાં કર્મકાંડમાં ફસાયેલા મનુષ્યો મોટાં મોટાં કર્મફલોના પ્રલોભનમાં આસક્ત થઈ સ્વર્ગાદિ ભોગોને ઈપિતોડન્ધપરમ્પરયા જ તથા ભૌતિક સુખને જ પરમ સુખ માને છે. તેમની આ માન્યતા બ્રમવશ દોરડામાં સાપ સમજી લેવા જેવી છે. તેમને દોરડામાં સાપ જ દેખાય ભ્રમયતિ ભારતી ત છે. તે રીતે આ જગતના રૂપે (સગુભ્ર નિરાકારરૂપે) પરમાત્મા જ વિઘમાન છે, પરંતુ માયાના આવરણને’ લીધે તેમને આ જગત સત્ય લાગે છે, પરમાત્મા ઉરુવરંત્તિભિરુક્થજડાન્‌ ॥૩૬॥ | દેખાતા નથી.* | ૩૬ ॥ ક્વ ચ મૃષા ન તથોભયયુક્‌ | વ્યવહતયે વિકલ્પ નિત્યં તન્મુખપકુજાહિગલિતત્વત્પુશ્યગાથામૃત- સોતઃસમ્ય્લવસપ્પ્યુતો નરહરે ન સ્થાતરહેં દેહભૃત્‌ ॥ ર૨ ॥ રે નૂસિંહ! મરીર અને તેના અંગરૃપ પુત્ર, સી, ઘર, ધન વગેરેમાં આસક્તિ છોડીને, જ્યાં-જ્યાં મદરાેત સત્યુસષો બિરાજતા હોપ તે તૈ આશ્રમોમાં વસીને, તે સત્યુરુષોના મુખકમળમાંથી નીકળેલા આપના પવિત્ર કથામૃતના પ્રવાહમાં નિત્યસ્નાન કરીને અને આપનું જ ચિંતન કરીને હું કદી દેહધારી ન થાઉં. ॥ ૨૨ ॥. ફ ઉ.ૂત ભવતઃ સતોડપિ ભુવર્ન સસૈવ સર્પ: સજઃ કુર્તત્ર કાર્યમપીઠ ફૂટકનર્ક વેદો્ડપે ગૈવંપરઃ | અહેતે તવ સત્પરં તુ પરમાનન્દે પદં તન્યુદા વન્દે સુન્દરમિન્દિરનુત હરે મા મુગ્ય મામાનતમ્‌ ૨૩ હારમાં પ્રતીત ઘતા સર્પ જેવું સત્યસ્વરૂપ આપથી ઉત્પન્ન ઘયું હોવા છતાં પણ આ ત્રિભુવન સત્ય નથી. ખોટું સોનું બજારયાં ચાલી જવાર્શ સામું બની જતું નથી. વેદોનું તાત્યર્ય પણ જગતની સત્યતામાં નથી. તેથી આપનું જે પરમ સત્ય પરમાનંદસ્વરૂપ અહેત સુંદર પદ છે, હે હગ્દિરાવંદિત શ્ૌહરિ! હું તેની વંદના કરું છું, મુજ શરણાગતને તજશો નહીં. ॥ ૨૩ || ૬78 શ્રીમદભાગવત [અ૦ ૮૭, ન યદિદમગ્ર આસ ન ભવિષ્યદતો નિધના- અનું બીજું મહત્ત્વનું પ્રમાણ એ છે કે, આ જગત ઉત્પન્ન થયા પહેલાં ન હતું અને પ્રલલ થયા બાદ પણ રહેશે નહિ. આનાથી પણ એ સિદ્ધ થાય છે કે, મધ્યમાં પણ તે મિથ્યા જ છે. ઉત્પત્તિ અને દુમિતમન્તરા ત્વષિ વિભાતિ મૃષૈકરસે | પ્રલષના મધ્ધના ગાળામાં તે આપનામાં પ્રતીત થાય

  • | છે. દ્રલ, જાતિ, આકાર, વગેરેના આધારે અને વ્યવહાર માટે તે બધાંનાં નામરૂપ રાખવામાં આવે છે, ખરેખર અત ઉપમીયતે દ્રવિણજાતિવિકલ્પપથૈ- ” તે બધો પણ વાણીનો વિલાસ જ છે અર્થાત્‌ તેમનું નામ લઈને વ્યવહાર કરવો તે એક પ્રકારની આપણી કલ્યના જ તો છે. જ્ઞાનીઓ આ બધાંને અને તેમના વહારને મિથ્યા માને છે. જ્ઞાનીઓ સમગ્ર વિશ્વના ર્વિતથમનોવિલાસમૃતમિત્યવયન્ત્યબુધાઃ 1૩૭! | કણ્-કણ્માં આપ જ વિલમાન છો - વ્યાપ્ત છો એવો સાક્ષાત્કાર કરે છે; પરંતુ અક્ષાનીઓને આપ દેખાતા નથી, તેમની દૃષ્ટિમાં સાંસારિક પદાર્થો દેખાય છે અને તેમને તેઓ સત્ય માને છે. 1૩૭ | આ પ્રમાણે જીવ માયાથી મોહિત થઈને માયાનો (અવિદ્યાનો) સ્વીકાર કરે છે, ત્યાર પછી તે ગુણોને. સ યદજયા ત્વજામનુશયીત ગુણાંશ્ર જુષન્‌ સ્વીકારે છે અને પછી સ્વયં માયારૂપ બની જાય છે. પરિશ્યામે પોતાનું જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે તેને તે ભૂલી જાય છે. આ પ્રમાણે જીવ પોતાના એમશ્ચર્યને ક નષ્ટ કરીને વારંવાર જન્મ-મૃત્યુરૂપી આવાગમનમાં ભજતિ સરૂપતાં તદનુ મૃત્યુમપેતભગઃ | ભટક્યા કરે છે. પરંતુ હે પ્રભુ! જેમ સાપ કાંચળીનો ત્યાગ કરે છે તેમ આપ માયાનો ત્યાગ કરી આપની અમાપ અજ્નિમા વગેરે આઠ સિદ્ધિઓથી યુક્ત થઈને પોતાના એશ્વર્યમાં સ્થિત રહો છો. જીવ આપનો અંશ હોવાથી સચ્થિદાનંદસ્વરૂપ જ છે. પરંતુ જીવ અલ્પ છે, તે પોતાનું એશ્વર્ય ગુમાવી દે છે, જ્યારે આપ પોતાના મહિમામાં સ્થિત રહો છો. આપ મહાન મહસિ મહીયરોડષ્ટગુણિતેડપરિમેયભગઃ ॥૩૮॥ | છો.* 1૩૮
  • પુકુટકુશડલકડુજ્રકિડિણ્ીપરિણર્ત કન પરમાર્થતઃ | મહંદહડ્કુતિખપ્રમુખ તથા નરહરે ન પરં પરમાર્થઘતઃ | ર૪ || જેમ મુકુટ, ફુંડળ, કંક્ણા અને ધુધરીઓ વગેરેના આકારે પરિણામ પામેલું બધું ખરી રીતે સોનું જ છે, તેમ મહત્ત્વ, અહંકાર, આકાશ, ધગેરર બધું ખરી રીતે નૃસિંહ ભગવાનથી અલગ નથી. | ૨૪ ॥ ૦ ઝૃત્મન્ની તવ વીકબ્રા#ણગતા કાલસ્વભાવાદિબિ- ર્ભાવાન્‌ સત્તરજસ્તમોગુશમયાનુન્મીલયન્ની બહૃન્‌! મામાકમ્ય પદા શિરસ્થતિભરર સપમ્મર્દયન્યાતુર્ર માયા તે શરણં ગતોડસ્મિ નૃહરે ત્વામેવ તાં વારય ॥ ૨૫ ॥ પ્રભુ! આપનો આ માધા આપની દ”િથી જ પ્રભાવિત થઈને નાથો રહી છે અને કાલ, સ્વભાવ વગેરે દ્વારા સત્તગુજઞ, રજોગુણ અને તમોગુક્ામય અનેક ભાવોનું પ્રદર્શન કરી રહી છે. સાથે-સાથે આ મારા મસ્તક પર સવાર થઈને મુજ બેચેનને બળપૂર્વક મસળી રહી છે. હે નશહ! હું આપના શરશ્રમાં આવ્યો છું, આપ જ આને વારો. 1 ૨૫ ॥. ત્વમુત જહાસિ તામહિરિવ ત્વચમાત્તભગો અ૦૮૭] દસમો સ્કન્ધ 579 યદિ ન સમુદ્ધરન્તિ યતયો હૃદિ કાધજટા હે પ્રભુ! જો પ્રસન્નતાપૂર્વક સંયમ દ્વારા હૃદયમાંથી કામ-વાસનાઓની જાળને સમૂળી ઉખાડીને નષ્ટ ન કરવામાં આવી તો વિષયોમાં ડૂબેલા સાધકના હૃદયમાં આપના રહેવા છતાં, આપનાં દુરધિગમોડસતાં હૃદિ ગતોડસ્મૃતકણ્ઠમણિઃ । અસુતૃપયોગિનામુભયતોડપ્યસુખં ભગવ- જ્ઞનપગતાન્તકાદનધિરૂઢપદાદ્‌ ભવતઃ ૩૯ ત્વદવગમી ન વેત્તિ ભવદુત્યશુભાશુભયો- ગુંણવિગુણાન્વયાંસ્તર્હિ દેહભૃતાં ચ ગિરઃ। અનુયુગમત્વહં સગુણ ગીતપરમ્પરયા શ્રવણભૃતો યતસ્ત્વમપવર્ગગતિર્મનુજૈઃ ॥૪૦॥ દર્શન તેને એ રીતે દુર્લભ છે, જેમ કંઠમાં મણિ ધારણ કરેલો હોવા છતાં વિસ્મૃતિ થઈ જતાં તે તેને મળતો નથી. આથી જ વિષયી મનુષ્યો ઇન્દ્રિયો અને મ્રાશોની તૃપ્તિમાં ડૂબેલા રહીને આપનાથી વિમુખ રહે છે. આવા લોકોનો મૃત્યુથી છુટકારો થઈ શક્તો નથી, આપના સ્વરૂપના અજ્ઞાનને કારણે તેમને મૃત્યુ બાદ નરકની યાતનાઓ ભોગવવી પડે છે અને આ રીતે આ લોક અને પરલોક—બન્નેમાં એમને દુઃખો પ્રાપ્ત થાય છે.* 11૩૯ ॥ હે સગુણ! હે પરમાત્મા! આપને જાણનાર આપનો ભક્ત પુણ્ય અને પાપના ફળને અહીં જ ત્યજી દે છે. જ્યારે પુલ્પ-પાપનું ફળ તેને સ્પર્શ કરતું નથી ત્યારે અન્ય દેહધારીઓ માટે જે વેદવાણી છે તેનો પણ તે સ્વીકાર કરતો નથી. કારણ કે, તેણે પોતાના વાસ્તવિક સ્વરૂપને અર્થાત્‌ આપને પ્રાપ્ત કરી લીધા છે. આપને પ્રાપ્ત કરી લેવા એ જ શાસ્ત્રોનો છેવટનો સિદ્ધાંત છે. આપના ભક્તોએ દરેક યુગમાં આપની લીલાઓ, ગુણોનું ગાન કર્યું છે. તેનું સતત શ્રવણ કરવાથી ભક્તોની તદાકાર (ભગવાનમય) વૃત્તિ થઈ જાય છે; અને તેવા તદાકાર વૃત્તિ ધરાવતા ભક્તોને આપ મોક્ષગતિ પ્રદાન કરો છો.* |૪૦ || % દમ્ભન્યાસમિપેજ્ સમ્મુહ્મન્તમહર્નિશ વગ્ચિતજનં ભોડૈકચિન્તાતુરર વિરચિતોદોગકલમૈરાકુલમ્‌ ! આશ્ઞાલદ્રિનમજ્ષમશજનતાસમ્માનનાસન્મદં દીનાનાથ દયાનિધાન પરમાનન્દ પ્રભો પાહિ મામ્‌॥ર૬ || પ્રભુ! હું દંભી સંન્યાસના બહાને લોકોને ઠગી રહ્યો છું, એકમાત્ર ભોગની ચિંતામાં જ આતુર છું તથા રાત-દિવસ અનેક મ્રારના ઉદ્યોગોની રચનાના થાકથી વ્યાકુળ તથા બેસૂષ થઈ રહ્યો છું. હું આપની આજ્ઞાનું ઉલ્લંથન કરુ છું, અશાની છું અને અજ્ઞાની લોકો દ્વાર પ્રાપ્ત સમ્માનથી ‘હૂં સંત છું’ એવું અભિમાન પરાવી રહ્યો છું. દીનાનાથ! દયાનિધાન! પરમાનંદ! મારું રક્ષણ કરો. ॥ ૨૯ ॥ #* અવગર્મ તવ મે દિશ માધવ સ્ફરતિ યત્ર સુખાસુખસન્રમઃ | શ્રવણવર્ષાનભાવમથાપિ વા ન હિ ભવામિ યથા વિધિકિફરઃ 1 ૨૭ ॥| 580 શ્રીમદભાગવત [અ૦ ૮૭ ધુપતય એવ તે ન યયુરન્તમનન્તતયા ત્વમપિ યદન્તરાડણડાનિચયા નનુ સાવરણાઃ | ખ ઇવ રજાંસિ વાન્તિ વયસા સહ પચ્છુતય- સ્ત્વષિ હિ ફલન્ત્યતસ્િરસનેન ભવક્ઞિધનાઃ ॥ ૪૧॥ શકૈજગજનુશચ ઇત્યેતદ્‌ બ્રહ્મણ: પુત્રા આશ્રુત્યાત્માનુશાસનમ્‌ | સનન્દનમથાનર્ચું: સિદ્ધા જ્ઞાત્વાડડત્મનો ગતિમ્‌ ॥ ૪૨॥ ઇત્યક્ષેષસમામ્નાયપુરાણોર્પનિષદ્રસઃ 1! સમુદ્ધૃતઃ પૂર્વજાતેવ્યોમયાનેર્મહાત્મભિઃ 1 ૪૩॥ ત્વં ચૈતદબ્રહ્મદાયાદ શ્રદ્ધયાડડત્માતુશાસનમ્‌ । ધારયંશ્વર ગાં કામં કામાનાં ભર્જનં તૃણામ્‌ | ૪૪॥ કાંઇક ઉવાચ એવં સ %પિણાકડદિષ્ટં ઝહીત્વા શ્રદ્ધયાડડત્મવાન્‌ ! પૂર્ણ: શ્રુતધરો રાજત્તાહ વીરદ્રતો મુનિઃ | ૪૫॥ હે ભગવન્‌! આપની ભીતર સપ્ત આવરણો સહિત અનેક બ્રહ્માંગ્રે રહેલાં છે, અનંતકોટિ બ્રહ્માંડનાયક એવા આપમાં તે બધાં બ્રહ્માંગે એ રીતે ઘૂમી રહ્યાં છે, જેમ આકાશમાં રજકણો. આશ્ચર્યની વાત તો એ છે કે, આપના આદે, અંતનું આપ સ્વયં પણ વર્ણન કરી શક્તા નથી, તો પછી સાધારણ અન્ય જીવો એને કઈ રીતે જાણી શકે? તે બધાં બહ્માંડો કાળના વેગથી ઘુમી રહ્યાં છે. જેમનો અંત આપનામાં જ છે એવી અમે શ્રુતિઓ પન્ન “નેતિ- નેતિ” વાક્યો જરા આપના સિવાયની વસ્તુઓનો નિપેધ કરતાં કરતાં અમારો પણ નિષેધ કરી દઈએ છીએ, અને છેવટે આપમાં જ પોતાની સમાપ્તિ કરીને સફળ થઈ જઈએ છીએ. ૪૧ ॥| ભગવાન નારાયણે કહ્યું - દેવર્ષિ નારદ! આ પ્રમાણે સનકાદિ ત્દપિઓએ જીવ (આત્મા) અને બ્રહ્મ (પરમાત્મા)ની એકતાને સિદ્ધ કરતો ઉપદેશ સાંભળીને આત્મસ્વરૂપનો સાક્ષાત્કાર કર્યો. તેઓ નિત્ય સિદ્ધ હોવા છતાં પણ તેમના ઉપ્દેશથી જાણે કૃતકૃત્વ થઈને તેમણે સનન્દન ત્લષિની પૂજા કરી. | ૪૨ ॥| નારદજી! સનકાદિ ક્રષષિઓ સૃષ્િના આરંભમાં ઉત્પન્ન થયા હતા, તેથી તેઓ બધાના પૂર્વજ છે. તે આકાશગામી મહાત્માઓએ. આ ત્રમાણે સમસ્ત વેદો, પુરાજ્ઞો અને ઉપનિષદોનો સાર [નિચોવી લીધો છે. એ બધાં શાસ્ત્રોનો સાર છે. | ૪૩ ॥ દેવાર્ષ! તમે પણ તેમની જેમ બ્રહ્માજીના માનસપુત્ર છો, તેમની- જ્ઞાનસંપત્તિના અધિકારી છો, તેથી તમે પનર આ બ્રહ્મવિધાને ધારણ કરો અને સ્વચ્છંદભાવે પૃથ્વી પર વિચરણ કરે. આ વિદ્યા સમસ્ત વાસનાઓને ભસ્મ કરનારી છે. 1૪૪ ॥ શ્રીશુકદેવજી કહે છે - પ્રિય પરીક્ષિત! દેવર્ષિ નારદ અત્યંત સંયમી, જ્ઞાની, પૂર્ણકામ અને નૈષ્ઠિક બ્રહ્મચારી છે. ભગવાન નાશયણ દ્વારા અપાયેલા ઉપદેશને તેમણે બહુ શ્રદ્ધાધી સાંભળ્યો અને આ પ્રપાણે કહ્યું - !! ૪૫ || માધવ! આપ મને પોતાના સ્વરૂપનો અનુભવ કરાવો, જેનાથી પછી સુખ-દુઃખનો સમાગમ જ ન રહે અથવા આપના શ્રવણ-કીર્તનમાં મને ભાવ થાઓ, તેવાં હું વિધિનનિપેષનો દાસ ન બનું. ॥ ૨૭ ॥ કા ધુપતયો વિદુરન્તમનન્ત તે ન ચ ભવાશ ગિરઃ શ્રુતિમોલયઃ । ત્લથિ ફલન્તિ થતો નમ ઇંત્યત્રો જય જયેતિ ભજે તવ તત્પદમ્‌ ॥ ૨૮ |! હે અનંત! બ્રહ્મા વગેરે દેવતાઓ આપનો અંત જાકૃતા નથી, ન આપ પલ્ન જાણો છો અને ન વેદોના મુકુટમણિ ઉવનિષદો પણ જાણે છે, કેમ કે. આપ અનંત છો. ઉપનિષદો “નમો નમ”, ‘જવ હો, જય હો’ કહીને આપને પોકારે છે, તેથી હું પણ “તમો નમઃ, ‘જય હો, જય હો’ જ કહીને આપના ચરણોની ઉપાસના કરું છું. 1૨૮ | અ૦ ૮૮] દસમો સ્કન્ધ 581 નારઇ 6જાય નમસ્તસ્મૈ ભગવતે કૃષ્ણાયામલકી્તતયે | યો ધત્તે સર્વભૂતાનામભવાયોશતીઃ કલાઃ | ૪૬॥ ઇત્યાધયમૃષિમાનમ્ય તચ્છિષ્યાંશ્ચ મહાત્મનઃ । તતોડગાદાશ્રમં સાક્ષાત્‌ પિતુર્દપાયનસ્ય મે 1૪૭॥ સભાજિતો ભગવતા કૃતાસનપરિગ્રહઃ | * તસ્મૈ તદ્‌ વર્ણયામાસ નારાયણમુખાચ્છુતમ્‌ | ૪૮॥ ઇત્યેતદ્‌વર્ણિતં રાજન્‌ યશ્નઃ પ્રશ્નઃ કૃતસ્ત્વયા | યથા બ્રહ્મણ્યનિર્દેશ્યે નિર્ગુણેડપિ મનશ્ચરેત્‌ ॥ ૪૯॥ યોહસ્યોત્રેક્ષક આદિમધ્યનિધને યોડવ્યક્તજીવેશ્વરો યઃ સૃષ્ટ્વેદમનુપ્રવિશ્ય ગ8ષિજ્ઞા ચક્રે પુર: શાસ્તિ તાઃ | યં સમ્પધ જહાત્યજામનુશયી સુપ્તઃ કુલાય યથા તં કૈવલ્યનિરસ્તયોનિમભ્ય ધ્યાયેદજસ્ં હરિમ્‌ 1૫૦॥ દેવર્ષિ નારદજીએ કહ્યું - ઢે ભગવત્‌! આપ સચ્ચિદાનંદસ્વરૂપ શ્રીકૃષ્ણ છો. આપની કીર્તિ પરમ પવિત્ર છે. આપસમસ્ત પ્રાણીઓના પરમ કલ્યાણ માટેજ મનોહર અવતાર- ધારણની લીલા કરો છો. હું આપને પ્રણામ કરું છું, || ૪૬ । પ્રિય પરીક્ષિત! આ પ્રમાણે આદિત્દ્ષિ ભગવાન નારાયણને અને તેમના શિષ્યોને નમસ્કાર કરીને દેવર્ષિ નારદ મારા પિતા શ્રીકૃષ્ણ હેપાયનના આશ્રમે સિધાવી ગયા. | ૪૭ || ત્યાં મારા પિતા શ્રીવ્યાસજીએ તેમનો યથોચિત સત્કાર કર્યો. નારદજી આસન ગ્રહણ કરીને બેસી ગયા. ત્યાર પછી તેમણે ભગવાન નારાયણના મુખેથી સાંભળેલી બ્રહ્મસંબંધી ચર્ચા શ્રીવ્યાસજીને કહી સંભળાવી. ।। ૪૮ ! રાજન્‌! તમારો પ્રશ્ન હતો કે, “શ્રુતિઓ નિર્ગુણ બ્રહ્મનું પ્રતિપાદન કઈ રીતે કરે છે, કેમકે, નિર્ગુણ તત્ત્વ તો મન-વાણીથી પર છે અને પ્રાકૃત ગુશ્નોથી રહિત છે.’ તો આ પ્રમાણે તમારા પ્રશ્નનું સમાધાન મેં તમારી સમક કરી દીધું. । ૪૯ ॥ પ્રિય પરીક્ષિત! ભગવાન જ પોતાના સંકલ્પથી આ વિશ્ચનું નિર્માણ કરે છે, તેઓ જ સૌના પ્રેરક છે. આ વિશ્વના આદિ, મધ્ય અને અંતમાં તેઓ જ રહે છે. તેઓ અભ્ક્ત પ્રકૃતિ અને જીવ - બેનાય ઈશ્વર છે, તેમણે જ આ વિશ્વનું નિર્માણ કરીને જીવરૂપે આમાં પ્રવેશ કર્યો. જીવ સ્વયં પરમાત્માનો અંશ હોવાથી ત્હષિસ્વરૂપ છે. એના રહેવા માટે પરમાત્માએ દેહનું નિર્માણ કર્યું. સઘળા જીવોનું નિયંત્રણ પણ પરમાત્મા જ કરે છે. એ પરમાત્માને પામીને જીવ માયા ત્યજીને પોતાનાસ્વરૂપ એવા પરબ્રહ્મને જ પામે છે.જેમ ગાઢ નિદ્રા વખતે મનુષ્યને આ પાંચભૌતિક શરીરનું ભાન નથી રહેતું, તેમ નિરંતર પરમાત્માનું ચિંતન કરતી વેળાએ ભક્તને માયામાંથી ઉપજેલા પદાર્થોનું ચિંતન નથી થતું. આથી મુક્ત થવાનો એકમાત્ર સરળ ઉપાય છે, નિરંતર ભગવાનનું સ્મરણ-ચિંતન કરવું. ભગવાન કૈવ્લ્ય-સ્વરૂપ છે, એમનું ભજન કરવાથી સંસારનું આવાગમન નષ્ટથઈજાય છે.આથી સદા ભગવાનનું જ ચિંતન-ભજન કરતાં રહેવું જોઈએ. એમાં જ મંગળ છે અને એ જ નિર્ભય સ્થાન છે.” આથી ભગવાનના ચરણોનું જ શરણું લેવું જોઈએ. || ૫૦ || -્-્ક્— ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં દશમસ્કન્લે ઉત્તરાર્ષે નારદનારાયણસંવાદે વેદસ્તુતિર્નામ સપ્તાશીતિતમોડધ્યાયઃ ॥ ૮૭ ॥ નઈ દસમા સ્કંધના ઉત્તરાર્ધ-અંતર્ગત નારદ-નારાયણસંવાદમાંનો વેદસ્તુતિ નામનો સત્યાસીમો અધ્યાય સમાપ્ત.