ન અક્યાસીમો અધ્યાય શિવજીનું સક્ટમોચન રજોવાર રાજા પરીક્ષિતે પૂછ્યું - ભગવન્! ભગવાન શંકરે દેવાસુરમનુષ્યેષુ યે ભજન્ત્યશિવં શિવમ્ | પ્રાયસ્તે ધનિનો ભોજા ન તુ લક્ષમ્યાઃ પર્તિ હરિમ્ ॥ ૧॥ સમસ્ત ભોગોનો પરિત્યાગ કરી દીધો છે; પરંતુ એવું જોવામાં આવે છે કે, જે દેવતાઓ, અસુરો અથવા મનુષ્યો તેમની ઉપાસના કરે છે, તે બધા જ પ્રાયઃ ધનવાન અને અનેક પ્રકારની ભોગ-સામગ્રીઓથી સમ્પન્ન થઈ જાય છે. અને કટ શ્રીમદભાગવત [અ૦૮૮ એતદ્ વેદિતુમિચ્છામઃ સન્દેહોડત્ર મહાન્ હિ નઃ | વિરુદ્ધશીલયોઃ પ્રભ્વોર્વિરુદ્રા ભજતાં ગતિઃ | ૨॥ કંછુક ઉશાય શિવઃ શક્તિયુતઃ શશ્ચત્ ત્રિલિજ્નો ગુણસંવૃતઃ । વૈકારિકસ્તેજસશ્વ તામસક્રેત્ય્હે ત્રિધા | ૩॥ તતો વિકાશા અભવન્ ષોડશામીષુ કગ્યન | ઉપધાવન્ વિભૂતીનાં સર્વાસામશ્નુતે ગતિમ્ ૪ હરિર્હિ નિર્ગુણઃ સાક્ષાત્ પુરુષઃ પ્રકૃતેઃ પરઃ | સ સર્વદંગુપદ્રષ્ટા તં ભજન્ નિર્ગુણો ભવેત્ ॥૫॥ નિવૃત્તેષ્વશ્મેધેષુ રાજા યુષ્મત્પિતામહઃ | શ્રૃહ્વન્ ભગવતો ધર્માનપૃચ્છદિદમચ્યુતમ્ ॥ ૬॥ સ આહ ભગવાંસ્તસ્મૈ પ્રીતઃ શુશ્રૂષવે પ્રભુઃ | નૃણાં નિઃશ્રેયસાર્થાય યોડવતીણો યદોઃ કુલે ॥ ૭॥ કાંભગવાગુવાચ યસ્થાહમનુગૃહ્મામિ હરિષ્વે તદ્ધનં શનેઃ | તતોફધનં ત્યજન્ત્યસ્ય સ્વજના દુઃખદુઃખિતમ્ | ૮॥ સ યદા વિતથોદ્યોગો નિર્વિશ્ણઃ સ્યાદ્ ધનેહયા ! મત્પરૈઃ કૃતમૈત્રસ્ય કરિષ્યે મદનુગ્રહમ્ 1 ૯॥ તદબ્રહ્મ પરમં સૂક્ષ્મ ચિન્માત્રં સદનન્તકમ્ ! અતો માં સુદુરારાધ્યં હિત્વાડન્યાન્ ભજતે જનઃ ॥ ૧૦॥ કગવાન વિષ્લુ લક્ષ્મીપતિ છે, પરંતુ તેમની ઉપાસના કરનારા પ્રાયઃ ધનવાન અને ભોગ-સમ્પન્ન થતા નથી. 1૧ ॥ બન્ને ભગવાન ત્યાગ અને ભોગની દષ્ટિથી એક-બીજાથી વિપરીત સ્વભાવવાળા છે, પરંતુ તેમના ઉપાસકોને તેમના સ્વરૂપથી વિપરીત ફળ મળે છે. મને આ વિષયમાં મોટો સંદેહ છે કે ત્યાગીની ઉપાસનાથી ભોગ અને લક્ષ્મીપતિની ઉપાસનાથી ત્પાગ કઈ રીતે મળે છે? હું આપની પાસે આનું સમાધાન ઇચ્છું છું, 1ર ॥ શ્રીશુક્દેવજી કહે છે - પરીક્ષિત! શિવજી હંમેશાં પોતાની શક્તિથી યુક્ત રહે છે, તેઓ સત્ત્વ વગેરે ગુણોથી યુક્ત તથા અહંકારના અધિષ્ઠાતા છે. અહંકારના ત્રણ ભેદ છે - વૈકારિક, તૈજસ અને તામસ. ૩ || ત્રિવિધ અહંકારથી સોળ વિકાર થયા—દશ ઇન્દ્રિયો, પાંચ મહાભૂત અને એક મન. તેથી આ બધાના અધિષ્ઠાતા દેવતાઓમાં ક્રોઈ એકની ઉપાસના કરવાથી સમસ્ત એશ્ચર્યોની પ્રાપ્તિ થઈ જાય છે. || ૪ ॥ પરંતુ પરીક્ષિત! ભગવાન શ્રીઠરિ તો પ્રકૃતેથી પર સ્વયં પુરુષોત્તમ અને પ્રાકૃત ગુશથી રહિત છે. તેઓ સર્વજ્ઞ તથા સર્વના અંતઃકરણના સાક્ષી છે. જે તેમની ભક્તિ કરે છે, તે સ્વયં પણ ગુણાતીત થઈ જાય છે. ॥૫ || પરીક્ષિત! તમારા દાદા ધર્મરાજ યુધિષ્ઠિરે અશ્વમેધ યજ્ઞ સમાપ્ત કરીને ભગવાન પાસેથી વિવિધ પ્રકારના ધર્મોનું, વર્શન સાંભળતાં તેમણે આ જ પ્રશ્ન પૂછ્યો હતો. ॥ ૬ || પરીક્ષિત! ભગવાન શ્રીકૃષ્ણ સર્વશક્તિમાન પરમેશ્વર છે. મનુષ્યોના ક્લ્યાણ માટે જ તેમણે યદુવંશમાં અવતાર ધારણ કર્યો હતો. રાજા યુધિષ્ઠિરનો પ્રશ્ન સાંભળીને અને તેમની જિજ્ઞાસા જોઈને તેમણે પ્રસન્નતાપૂર્વક આ પ્રમાણે ઉત્તર આખો. ॥૭ || ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું - રાજન્! જેના ઉપર હું કૃપા કરું છું તેનું બધું ધન ધીરે-ધીરે છીનવી લઉં છું, જયારે તે નિર્ધન થઈ જાવ છે, ત્યારે તેના સગાં-સંબંધીઓ તેના દુઃખથી આતુર ચિત્તની પરવા ન કરતાં તેને ત્યજી દે છે. ॥૮ || પછી તે ધન કમાવા માટે પ્રયત્ન કરવા લાગે છે, ત્યારે હું તેનો તે પ્રયત્ન પજ્ન સફળ થવા દેતો નથી. આ પ્રમાણે વારંવાર અસફળ થતાં જ્યારે ધન કમાવામાંથી તેનું મન વિરક્ત થઈ જાય છે, તેને દુઃખ સમજીને તે ત્યાંથી તેનું મોટું હેરવી લે છે અને મારા પ્રિય ભક્તોનો આશ્રય લઈને તેમની સાથે સંબંધ બાંધે છે, ત્યારે હું તેના પર મારી કૃપા કરું છું, 1૯ || મારી કૃપાથી તેને પરમ સૂક્મ અનંત સચ્ચિદાનંદસ્વરૂપ પરબ્રહાની પ્રાપ્તિ થઈ જાય છે. આ રીતે મારી પ્રસન્નતા, મારી આરાધના બહુ કઠણ છે. તૈથી સાધારણ લોકો મને છોડીને મારા જ બીજા રૂપ એવા અન્ય દેવતાઓની આરાધના કરે છે. [૧૦ || અ૦૮૮] “5 કિ કજ“! દસમો સ્કન્ક * 583 તતસ્ત આશુતોપેભ્યો લબ્ધરાજ્યશ્રિયોદ્ધતાઃ । મત્તાઃ પ્રમત્તા વરદાન્ વિસ્મરન્ત્યવજાનતે || ૧૧ કશુક ઉવાચ શાપપ્રસાદયોરીશા બ્રહ્મવિષ્ણુશિવાદયઃ । સઘઃ શાપપ્રસાદોડડ્ઞ શિવો બ્રહ્મા ન ચાચ્યુતઃ ॥ ૧૨॥ અત્ર ચોદાહરન્તીમમિતિહાસં પુરાતનમ્ | વૃકાસુરાય ગિરિશો વરં દત્ત્વાડડપ સકટમ્ ॥ ૧૩॥ વૃકો નામાસુરઃ પુત્રઃ શકુનેઃ પથિ નારદમ્ દંષ્ટ્વાડડશુતોષં પપ્રચ્છ દેવેષુ ત્રિષુ દુર્મતિઃ ॥ ૧૪॥ સ આહ દેવં ગિરિશમુપાધાવાશુ સિદ્રયસિ | યોડલ્પાભ્યાં ગુણદોષાભ્યામાશુ તુષ્યતિ કુપ્યતિ ॥ ૧૫॥ દશાસ્યબાણયોસ્તુષ્ટઃ સ્તુવતોર્વન્દિનોરિવ । એશ્વર્યમતુલં દત્ત્તા તત આપ સુસક્રટમ્ ॥1૧૬॥। ઇત્યાદિષ્ટસ્તમસુર ઉપાધાવત્ સ્વગાત્રતઃ । કેદાર આત્મકવ્યેણ જુહ્ધાનોડગ્નિમુખં હરમ્ ॥૧૭॥ દેવોપલબ્ધિમપ્રાપ્ય નિર્વેદાત્ સસમેડહનિ | શિરોકવૃશ્ચત સ્વાંધિતિના તત્તીર્થક્લિન્નમૂર્ધજમ્ | ૧૮॥ તદા મહાકારણિકઃ સ ધૂર્જટિ- ર્થથા વયં ચાગ્નિરિવોત્થિતોડનલાત્ | નિગૃહ્મ દોર્ભ્ધાં ભુજયોર્ન્યવારયત્ ‘તત્સ્પર્શનાદ્ ભૂય ઉપસ્કૃતાકૃતિઃ ॥ ૧૯॥ બીજા દેવતાઓ આશુતોષ છે, તેઓ જલદી પીગળી જાય છે અને પોતાના ભક્તોને સામ્રાજ્ય-લક્ષ્મી આપી દે છે. તે ગ્રાપ્ત કરીને તેઓ ઉદ્ધત, પ્રમાદી અને ઉન્મત્ત થઈ જાય છે. અને પોતાના વરદાન આપનાર દેવતાઓને પણ ભૂલી જાય છે. તથા તેમનો તિરસ્કાર કરી બેસે છે. ।।૧૧ ॥ શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ - આ ત્રણે શાપ અને વરદાન આપવામાં સમર્થ , છે; પરંતુ તેમાં મહાદેવ અને બ્રહ્મા જલદી પ્રસન્ન અથવા નારાજ થઈને વરદાન અથવા શાપ આપી દે છે, પરંતુ વિષ્ણુ ભગવાન તેવા નથી. ।। ૧૨ ।। આ વિષયમાં મહાત્માઓ એક પ્રાચીન ઇતિહાસ કહેતા હોય છે. ભગવાન શંકર એક વાર વૃકાસુરને વરદાન આપીને સંકટમાં મુકાઈ ગયા હતા. || ૧૩ ॥ પરીક્ષિત! વૃકાસુર શકુનિનો પુત્ર હતો. તે દુર્બુદ્વિનો હતો. એક દિવસ તેણે રસ્તામાં દેવર્ષિ નારદજીને જોયા અને તેમને પૂછ્યું, “ત્રણે દેવતાઓમાં તુરંત પ્રસન્ન થનારા દેવતા કયા છે? ।॥ ૧૪ | પરીક્ષિત! દેવર્ષિ નારદે કહ્યું, ‘તમે ભગવાન શંકરની આરાધના કરો. તેથી તમારો મનોરથ બહુ જલદી પૂરો થશે. તેઓ થોડા જ ગુજ્યોથી તુરંત પ્રસન્ન અને થોડા જ અપરાધથી તુરંત ક્રોધિત થઈ જાય છે. || ૧૫ ॥ રાવણ અને બાણ્રાસુરે માત્ર બંદીજનોની જેમ માત્ર ભગવાન શંકરની થોડી સ્તુતિઓ ગાઈ હતી. તેનાથી તેઓ તેમના પર પ્રસન્ન થઈ ગયા અને તેમને અપાર એશ્વર્ષ આપી દીધું. પછીથી ચવશે કૈલાસ ઉપાડતાં અને બાણાસુરના નગરની રક્ષાની જવાબદારી લઈને તેઓ સંકટમાં મુકાઈ ગયા હતા. | ૧૬ || નારદજીનો ઉપદેશ સાંભળીને વૃકાસુર કેદારક્ષેત્રમાં ગયો અને આંગ્નિને ભગવાન શંકરનું મુખ માનીને ’ પોતાના શરીરનું માંસ કાપી-કાપીતે તેમાં હોમવા લાગ્યો. 1૧૭ || આ પ્રમાણે છ દિવસ સુધી ઉપાસના કરવા છતાં જ્યારે તેને ભગવાન શંકરનાં દર્શન ન થયાં, ત્યારે તેને બહુ દુઃખ થયું. સાતમા દિવસે કેદાર તીર્થમાં સ્નાન કરીને તેના પલળેલા વાળવાળા મસ્તકને કુહાડીથી કાપીને હોમ કરવાનો નિશ્ચય કર્યો. || ૧૮ || પરીક્ષિત! જેમ્ જગતમાં કોઈ દુઃખવશ આત્મહત્યા કરવા જાય છે તો આપણે કરુણાવશ તેને બચાવી લઈએ છીએ, તે જ પ્રમાણે પરમ દયાળુ ભગવાન શંકરે અગ્નિકુંડમાંથી અગ્નિદેવની જેમ પ્રગટ થઈને પોતાના બે હાથથી વૃક્રાસુરના બન્ને હાથ પકડી લીધા અને વૃકાસુરને આત્મધાત કરતાં પહેલાં જ રોકી લીધો. તેમનો સ્પર્શ થતાં જ વૃકાસુરનું અંગ પૂર્વવત્ પૂર્ણ બની ગયું. || ૧૯ ॥ ક જ્ય ક્ક4 શ્રીમદભાગવત [અ૦ ૮૮ તમાહ ચાડ્ઞાલમલં વૃણીષ્વ મે યથાભિકામં વિતરામિ તે વરમ્। પ્રીષેય તોયેન નૃણાં પ્રપધતા- મહો ત્વયાડડત્મા ભૃશમર્ધતે વૃથા ॥ ૨૦॥ દેવં સ વત્રે પાપીયાન્ વરં ભૂતભયાવહમ્ | યસ્ય યસ્ય કરં શીર્ષ્ણિ ધાસ્યે સ મ્રિયતામિતિ | ૨૧ તચ્છુત્વા ભગવાન્ સરો દુર્મતા ઇવ ભારત ! ઓપ્રિતિ પ્રહસંસ્તસ્મૈ દદેડહેરમૃતં યથા | ૨૨॥ ઇત્યુક્તઃ સોડસુરો નૂનં ગૌરીહરણલાલસઃ | સ તદરપરીક્ષાર્થ શમ્મોર્મૂરધિ કિલાસુરઃ | સ્વહસ્તં ધાતુમારેભે સોડબિભ્યત્ સ્વકૃતાચ્છિવઃ | ર૩॥ તેનોપસૃષ્ટઃ સન્ત્રસ્તઃ પરાધાવન્ સવેપથુઃ । થાવદન્ત દિવો ભૂમેઃ કાષ્ઠાનામુદગાદુદક્ | ર૪! અજાનન્તઃ પ્રતિવિધિ ત્ષ્ણીમાસન સુરેશ્રાઃ । તતો વૈકુશ્ઠમગમદ્ ભાસ્વરં તમસઃ પરમ્ | ર૫ યત્ર નારાયણઃ સાક્ષાન્ન્યાસિનાં પરમા ગતિ શાન્તાનાં ન્યસ્તદણડાનાં યતો નાવર્તતે ગતઃ ॥ ૨૬॥ તં તથાવ્યસનં દૃષ્ટ્વા ભગવાન્ વૃજિનાર્દન: । દૂરાત્ પ્રત્યુદિયાદ્ ભૂત્વા બટુકો યોગમાયયા । ૨૭॥। મ્ેખલાજિનદણ્ાકષૈસ્તેજસાડગ્નિરિવ જવલન્ । અભિવાદયામાસ ચ તં કુશપાણિર્વિનીતવત્ | ર૮॥ કભગવાનુશચ શાકુનેય ભવાન્ વ્યક્ત શ્રાન્તઃ કિં દૂરમાગતઃ । ક્ષણં વિશ્મમ્યતાં પુંસ આત્માડયં સર્વકામધુક્ | ૨૯॥ ભગવાન શંકરે વૃકાસુરને કહ્યું - ‘પ્રિય વૃકાસુર! બસ, બસ, બહુ થયું. હું તને વરદાન આપવા ઇચ્છું છું. તું જે જોઈએ તે માગી લે. અરે ભાઈ! હું તો મારા શરણાગત ભક્તો પર માત્ર જલ ચઢાવવાથી જ સંતુષ્ટ થઈ જાઉં છું, અરે ભાઈ! તું વ્યર્થ પોતાના શરીરને કેમ કષ્ટ આપી રહ્યો છે?’ 1૨૦ ॥ પરીક્ષિત! અત્યન્ત પાપી વૃકાસુરે સમસ્ત પ્રાણીઓને ભયભીત કરવાનું વરદાન માગી લીધું કે “હું જેના માથા પર હાથ મૂકું તે મરી જાય.’ |! ૨૧ || પરીક્ષિત| તેની આવી માગણી સાંભળીને ભગવાન રુદ્ર પહેલાં તો કંઈક વિચારમાં પડી ગયા, પછી હસીને કહ્યું - ‘સારું, એવું જ થશે.’ આવું વરદાન આપીને તેમણે જાણે સાપને અમૃત પાઈ દીધું. || ર૨ || ભગવાન શંકરે આ પ્રમાણે કહી દીધા પછી વૃકાસુરના મનમાં એવી લાલચ થઈ ગઈ કે “હું પાર્વતીજીને જ હરી લાવું.” તે અસુર શંકરજીના વરદાનની પરીક્ષા કરવા તેમના જ મસ્તક પર હાથ મૂકવાનો પ્રયત્ન કરવા લાગ્યો. હવે તો શંકરજી પોતે આપેલા વરદાનથી જ ભયભીત થઈ ગયા. ||૨૩ || વૃકાસુરે શંકરજીનો પીછો કર્યો અને તેઓ તેનાથી ભયભીત થઈને ભાગવા લાગ્યા. તેઓ પૃથ્વી, સ્વર્ગ અને દિશાઓના અંત સુધી દોડ્યા, છતાં તેને પાછળ આવતો જોઈને ઉત્તર દિશા તરફ ગયા. ।। ૨૪ !! મોટા-મોટા દેવતાઓ આ સંકટને થાળવાનો કોઈ ઉપાય ન જોતાં મૌન રહી ગયા. છેવટે તેઓ પ્રાકૃતિક અંધકારથી પર પરમ-પ્રકાશમય વૈકુંઠ લોકમાં ગયા. ।| રપ | વૈકુંઠમાં સ્વયં ભગવાન નારાયણ નિવાસ કરે છે.એકમાત્ર તેઓ જ તે સંન્યાસીઓની પરમગતિ છે, જે સંપૂર્ણ જગતને અભયદાન કરીને શાંતભાવમાં સ્થિત છે. વૈકુંઠમાં ગયા પછી જીવને પાછું આવવું પડતું નથી. ॥ ર ૬ || ભક્તભયહારી ભગવાને જોયું કે શંકરજી તો મોટા સંકટમાં પડેલા છે. ત્યારે તેઓ પોતાની યોગમાયાથી બ્રહ્મચારી બનીને દૂરથી જ ધીરે- પીરે વૃશ્નસુર તરફ આવવા લાગ્યા. || ર૭ || ભગવાને મુંજની મેખલા, કાળું મૃગચર્મ, દંડ અને સુદ્રાક્ષની માળા ધારણ કરી હતી. તેમના એક-એક અંગથી દિવ્ય પ્રકાશ ફેલાઈ રહ્યો હતો. તે બટુકે હાથમાં દર્ભ રાખીને વિનયીની પેઠે વંદન કરીને વૃકાસુરને પૂછ્યું- ॥ ૨૮ ॥ બ્રહ્મચારી-વેશધારી ભગવાને કહ્યું - શકુનિનંદન વૃકાસુરજી! તમે સ્પષ્ટરૂપે બહુ થાકેલા લાગો છો. શું તમે બહુ દૂરથી આવી રહ્યા છો? થોડો આરામ કરી લો. જુઓ શરીર. જ બધા સુખોનું મૂળ છે. આનાથી જ બધી કામનાઓ પૂરી થાય છે. આને વધારે કષ્ટ ન આપવું જોઈએ. | ર૯ ॥ અ૦૮૮] દસમો સ્કન્ધ 55 યદિ નઃ શ્રવણાયાલં યુષ્મદ્વ્યવસિતં વિંભો । ભણ્યતાં પ્રાયશઃ પુમ્ભિર્ધતેઃ સ્વાર્થાન્ સમીહતે ॥ ૩૦॥ કીંશુક ઉવાચ એવં ભગવતા પૃષ્ટો વચસાડમૃતવર્ષિણા | શતક્લમોડબ્રવીત્તસ્મૈ યથાપૂર્વમનુષ્ઠિતમ્ ॥ ૩૧॥ શક(ભગવ/નુજચ એવં ચેત્તર્હિ તદ્ઘાક્ય ન વયં શ્રદધીમહિ । યો દક્ષશાપાત્ પૈશાચ્ચં પ્રાપ્તઃ પ્રેતપિશાચરાટ્ ॥ ૩૨॥ યદિ વસ્તત્ર વિશ્રમ્ભો દાનવેન્દ્ર જગદગુરૌ । તર્હયક્નાશુ સ્વશિરસિ હસ્તં ન્યસ્ય પ્રતીયતામ્ ॥ ૩૩॥ યધસત્યં વચઃ શમ્ભોઃ કથગ્યિદ્ દાનવર્ષભ । તદૈનં જહ્યસદ્વાચં ન યદ વક્તાડનૃતં પુનઃ ॥ ૩૪॥ ઇંત્યં ભગવતક્રિત્રવચોભિઃ સ સુપેશલૈઃ | ભિશધીર્વિસ્મૃતઃ શીર્ષ્િ સ્વહસ્તં કુમતિર્વ્યધાત્ ॥ ૩૫| અથાપતદ્ ભિજ્ઞશિરા વજાહત ઇવ ક્ષણાત્ | જયશબ્દો નમઃશબ્દઃ સાધુશબ્દોડભવદ્દિવિ ॥ ૩૬॥ મુમુચુઃ પુષ્યવર્ષાણિ હતે પાપે વૃકાસુરે | દેવર્ષિપિતૃગન્ધર્વા મોચિતઃ સક્ટાચ્છિવઃ || ૩૭॥ મુક્ત ગિરિશમભ્યાહ ભગવાન્ પુરુષોત્તમઃ | અહો દેવ મહાદેવ પાપોડ્યં સ્વેત પાપ્મના | ૩૮॥ હતઃ કો નુ મહત્સ્વીશ જત્તુર્વ કૃતકિલ્બિષઃ । ક્ષેમી સ્યાત્ કિમુ વિશ્વેશે કૃતાગસ્કો જગદગુરૌ ॥ ૩૯॥ તમે તો બધી રીતે સમર્થ છો. અત્યારે તમે શું કરવા ઇચ્છો છો? જો મારે સાંભળવા યોગ્ય કોઈ વાત હોય તો કહો. કેમકે, સંસારમાં જોઈએ છીએ કે, લોકો સહાયકો દ્વારા ઘણ્ઞા-ખરા કામ સાધી લેતા હોય છે. ૩૦ || શ#ક્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! ભગવાનના એક- એક શબ્દમાંથી અમૃત વરસી રહ્યું હતું. તેમતા આ પ્રમાણે પૂછવાથી તેજ્ઞે સહેજ રોકાઈને પોતાનો થાક દૂર કર્યો; ત્યાર, પછી ક્રમશઃ તેનું તપ, વરદાન-પ્રાપ્તિ તથા ભગવાન શંકરની પાછળ દોડવાની વાત કહી સંભળાવી. || ૩૧ || ભગવાને કહ્યું - “અચ્છા આવી વાત છે? ત્યારે તો ભાઈ! હું તો તેની (શંકરની) વાત પર વિશ્વાસ કરતો જ નથી. તમે જાણતા નથી? તે તો દક્ષ-પ્રજાપતિના શાપથી પિશાચત્વને પ્રાપ્ત થઈ ગયો છે. આજકાલ તે જ પિશાયો અને પ્રેતોનો સમ્રાટ છે. । ૩૨ ॥ દાનવરાજ! તમે આટલા મહાન થઈને આવી નાની-નાની વાતો પર વિશ્વાસ કરો છો? જો તમે તેને હજી પણ જગદ્ગુરુ માનતા હો અને તેની વાત પર વિશ્વાસ કરતા હો તો જલદી પોતાના માથા પર હાથ મૂકીને પરીક્ષા કરી જુઓ. ।। ૩૩ ! દાનવશ્રેષ્ઠ! જો કોઈ રીતે શંકરની વાત અસત્ય નીકળે તો તે અસત્યવાદીને મારી નાખો, જેથી તે ક્યારેય જૂઠું બોલી ન શકે.’ || ૩૪ || પરીક્ષિત! ભગવાને એવી મોહિત કરનારી અદ્ભુત અને મીઠી વાત કહી કે તેની વિવેક-બુદ્ધિ નાશ પામી. તે દુર્બુદ્વિએ વરદાનની વાત ભૂલીને પોતાના જ માથા પર હાથ મૂકી દીધો. ॥ ૩૫ ॥ બસ, * તે જ ક્ષણે તેનું માથું ફાટી ગયું અને તે ત્યાં જ પૃથ્વી પર પડી ગયો. જાણે તેના પર વીજળી તૂટી પડી. તે સમયે આકાશમાં દેવતાઓ ‘જથ-જયથ, નમો નમઃ, સાધુ-સાધુ!’ના ઘોષ કરવા લાગ્યા. 1૩૬ || પાપી વૃકાસુરના મૃત્યુથી દેવતાઓ, ત્રષિઓ, પિતૃઓ અને ગન્યર્વો ખૂબ પ્રસન્ન થઈને પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા અને ભગવાન શંકર તે વિકટ સંકટમાંથી મુક્ત થઈ ગયા. ।। ૩૭ |! હવે ભગવાન પુરુષોત્તમ ભયમુક્ત શંકરજીને કહ્યું, “દેવાધિદેવ! બહુ હર્ષની વાત છે કે આ દુષ્ટ તેના પાપે જ મરાઈ ગયો. પરમેશ્વર! ભલા, એવો કોણ જીવ છે જે મહાપુરુષોનો અપરાધ કરીને કુશળ રહી શકે? પછી સ્વયં જગદ્ગુરુ વિશ્વેશ્વર! આપનો અપરાધ કરીને તો કોઈ કુશળ રહી જ કેમ શકે? ૩૮-૩૯ ॥ 586. શ્રીમદભાગવત ય એવમવ્યાકૃતશક્ત્યુદન્વતઃ પરસ્ય સાક્ષાત્ પરમાત્મનો હરેઃ | ગિરિત્રમોક્ષં કથયેચ્છુણોતિ વા [અ૦ ૮૯ ભગવાન અનંત શક્તિઓના સમુદ્ર છે, તેમની એક- એક શક્તિ મન-વાણીની સીમાથી પર છે, તેઓ પ્રકૃતિથી અતીત સ્વયં પરમાત્મા છે, તેમની શંકરજીને સંકટમાંથી છોડાવવાની આ લીલા જે કોઈ કહે કે સાંભળે છે, તે સંસાર- વિમુચ્ચતે સંસૃતિભિસ્તથાડરિભિઃ | ૪૦! | બંધન અને શત્રુઓના ભયથી મુક્ત થઈ જાય છે. 1૪૦ ॥ ક્કક્ગ્- ઈતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમરહસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે ઉત્તરાર્ધ રુદ્રમોક્ષણં નામાષ્ટાશીતિતમોડધ્યાયઃ | ૮૮ ॥ દસમા સ્કંધના ઉત્તરાર્ધ-અંતર્ગત સુદ્રમોક્ષ નામનો અટ્ટયાસીમો અધ્યાય સમાપ્ત.
શિવજીનું સક્ટમોચન રજોવાર રાજા પરીક્ષિતે પૂછ્યું - ભગવન્! ભગવાન શંકરે દેવાસુરમનુષ્યેષુ યે ભજન્ત્યશિવં શિવમ્ | પ્રાયસ્તે ધનિનો ભોજા ન તુ લક્ષમ્યાઃ પર્
ભૃગુજી દ્વારા ત્રિદેવોની પરીક્ષા તથા ભગવાન દ્વારા બ્રાહ્મણના મૃત બાળકોને પાછા લાવવા મુક ઉરચ સરસ્વત્યાસ્તટે રાજશૃષયઃ સત્રમાસત | વિતર્કઃ સમભૂત્તેષાં ત્ર Devanāgarī Gujarati Roman
🎧 Open in YouTube app for background play on walks
Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.