Śrīmad Bhāgavatam

ભગવાન શ્રીકૃષ્ણના લીલા-વિહારનું વર્ણન

યદુવંશને ્રષિઓનો શાપ શ્રબાદર/ય/ેરુન/જ કૃત્વા દૈત્યવધં કૃષ્ણઃ સરામો યદુભિર્વૃતઃ । ભુવોડવતારયદ્‌ ભારં જવિષ્ઠં જનયન્‌ કલિમ્‌ ॥ ૧॥ થે કોપિતાઃ સુબહુ પાણ્ડુ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

##* નેવુમો અધ્યાય ભગવાન શ્રીકૃષ્ણના લીલા-વિહારનું વર્ણન શંજુક ઉવાચ સુખં સ્વપુર્ાં નિવસન્‌ દ્વારકાયાં શ્રિયઃ પતિઃ । સર્વસમ્પત્સમૃદ્ધાયાં જુષ્ટાયાં વૃષ્જિપુદ્રવૈઃ ॥ ૧॥ સ્ત્રીભિશ્ચોત્તમવેષાભિર્નવયૌવનકાન્તિભિઃ | કન્દુકાદિભિર્હમ્યેષુ કીડન્તીભિસ્તડિદ્ઘુભિઃ ॥ ૨॥ નિત્યં સડકુલમાર્ગાયાં મદચ્યુદ્ધિર્મતડ્રજૈઃ ! સ્વલડકુતૈર્ભટેરશ્ષે રથૈશ્વ કનકોજ્જ્વલૈઃ ॥ ૩॥ ઉદ્યાનોપવનાઢયાયાં પુખિતડ્ુમરાજિષુ | નિર્વિશદભૃદ્રવિહગેર્નાદિતાયાં સમત્તતઃ |૪॥ રેમે પોડશસાહસપત્નીનામેકવલ્લભઃ | તાવદ્રિચિત્રરૂપોડસૌ તદ્દગૃહેષુ મહદ્ધિષુ | ૫॥ પ્રોત્ફ્લ્લોત્પલકહ્વારકુમુદામ્ભોજરેણુભિઃ 1 વાસિતામલતોવેષુ ફૂજદદ્િજકુલેષુ ચ ॥૬॥ શ્રીશુકદેવજી કહે છે — પરીક્ષિત! દ્વારકાનગરીની શોભા અલૌકિક હતી. તેના માર્ગો મધ્ઝરતા મદમસ્ત હાથીઓ, સુસજ્જિત સૈનિકો, ઘોડા અને સોનાના રઘોની ભીડથી ભરચક ભરેલા રહેતા હતા. જ્યાં જુઓ ત્યાં લીલાંછમ ઉપવનો અને બગીચાઓ લહેરાઈ રહ્યાં છે. ફળ-ફૂલોથી લદાયેલાં વૃક્ષોની હારમાળાઓ છે. તેમના પર બેસીને ભમરાઓ ગુંજી રહ્યા છે અને જાત-જાતનાં પક્ષીઓ કલરવ કરી રહ્યાં છે. તે નગરી બધી પ્રકારની સંપત્તિઓથી ભરપૂર હતી. જગતના શ્રેષ્ઠ વીર યાદવો તેનું સેવન કરીને પોતાને ભાગ્યશાળી માનતા હતા. ત્યાંની સ્ત્રીઓ સુંદર વેષભૂષાથી’ વિભૂષિત હતી અને તેમનાં અંગ-અંગમાં તરુણરતા છલકાતી હતી. તેઓ જ્યારે પોતાના મહેલોમાં વિવિધ ક્રીડાઓ કરતી (રમતો રમતી) ત્યારે એવું લાગતું, જાણે વીજળી ચમકી રહી છે. લક્ષ્મીપતિ ભગવાનની પોતાની આ દ્વારકાનગરી હતી. તેમાં તેઓ નિવાસ કરતા હતા. ભગવાન શ્રીકૃષ્ણ સોળહજારથી વધુ પત્નીઓના એકમાત્ર પ્રાણવલ્લભ હતા. તે બધી પત્નીઓના જુદા-જુદા મહેલો પણ એશ્ચર્યથી સમ્પન્ન હતા. જેટલી પત્નીઓ હતી તેટલાં જ અદ્દભુત રૂપ ધારણ કરીને તેઓ તેમની સાથે વિહાર કરતા હતા. | ૧-૫ | બધી પત્નીઓના મહેલમાં સુંદર-સુંદર સરોવર હતાં. તેમનું નિર્મળ જળ ખીલેલાં નીલા, પીળા, શ્વેત, લાલ વગેરે જાત-જાતનાં કમળોના પરાગથી મહેકતું હતું. તે સરોવરમાં ટોળે-ટોળાં ૧. દૃશયસ્કન્યે દ્વિજકુમારાહરશં ! 594 શ્રીમદભાગવત [૨૦૯૦ વિજહાર વિગાદ્યામ્ભો હ્દિનીષુ મહોદયઃ | કુંચકુડકુમલિપ્ાન્રઃ પરિરબ્ધશ્વ યોષિતામ્‌ ॥ ૭॥ ઉપગીયમાનો ગત્ધર્વેમુદફ્રપણવાનકાન્‌પ | . વાદયદ્ધિર્ુદા વીજ્ાં સૂતમાગધવન્દિભિઃ ॥ ૮॥ શિચ્યમાનોડચુતસ્તાભિર્હસન્તીબિઃ સ્મ રેચકેઃ । પ્રતિષિગ્ચત્‌ વિચિક્રીડે યક્ષીભિર્યક્ષરાડિવ | ૯! તાઃ ક્તિશ્નવસ્ત્રવિવૃતોરુકુચપ્રદેશાઃ સિગ્યન્ય ઉદધૃતબૃહત્કબરપ્રસૂનાઃ । કાન્ત સ્મ રેચકજિહીરષયોપગુદ્ય જાતસ્મરોત્સવલસદ્દદના વિરેજુઃ ૧૦૫ કૃષ્ણસ્તુ તત્સ્તનવિષજ્જિતકુફ્કુમસક્‌ ક્રીડાભિષકધુતકુન્તલવૃન્દબન્ધઃ 1 સિગ્થન્‌ મુઠુર્યુવતિભિઃ પ્રતિપિચ્યમાનો રેમે કરેણુભિરિવેભપતિઃ પરીતઃ |૧૨॥ નટાનાં તર્તકીનાં ચ ગીતવાધોપજીવિનામ્‌ ! ક્રીડાલક્રારવારાસે કૃષ્ણોડદાત્તસ્ય ચ સ્ત્રિયઃ || ૧૨॥ કખ્ણસ્થેવં વિહરતો ગત્યાલાપેલિતસ્મિતૈઃ | નર્મકવેલિપરિષ્વ્ેઃર સ્ત્રીણાં કેલ હતા ધિયઃ ॥ 1૩// ઊચુર્મુકુૈકકિયોડગિર ઉન્મત્તવજ્જડમ્‌ । ચિન્તયનત્યોડરવિન્દાક્ષં તાનિ મે ગદતઃ શૃણુ ॥ 9૪! “હંસ, સારસ વગેરે સુંદર-સુંદર પક્ષીઓ ટહુકી રહ્યાં હતાં. ભગવાન શ્રીકૃષ્ણ તે જળાશ્ષ્યો તથા ક્યારેક નદીઓના જળમાં પણ પ્રવેશ કરીને પોતાની પત્નીઓ સાથે જલવિહાર કરતા હતા. ભગવાનની સાથે જલવિહાર કરવાવાળી પત્નીઓ જ્યારે તેમને પ્રોતાના ભુજપાશમાં જક્ડી લેતો, આલિંગન કરતી, ત્યારે ભગવાનન શ્રીઅંગોમાં તેમના વક્ષસ્થવનું કેસર લાગી જતું હતું. !૬-૬ || તે સમયે ગન્ધર્વો હેમનું યશોગાન કરતા અને સૂત, માગષ અને બંદીજનો બહુ આનંદર્થી પૃદંગ, ઢોલ, નગારાં અને વૌણા વગેરે વાજિંત્રો વગાડવા લાગતા. | ૮ ॥1 ૧ ભગવાનની પત્નીઓ ક્યારેક-ક્યારેક હાસ્ય કરતાં-. કરતાં પિથકારીઓ વડે જળ છાંટીને તેમને ભજવી દેતી હતી. તો ક્યારેક ભગવાન પણ તેમને જળયી આર્ઠ કરી દેતા. આ પ્રમાણે ભગવાન પોતાની પત્નીઓ સાથે ક્રીડા કરતા, જાલે યક્ષરાજ કુબેર યક્ષિણીઓ સાથે વિહાર કરી રહ્યા ફોય! ॥ ૯ ॥ તે સમયે વસ્ત્રો પલળી જતાં હતાં અને તેમન, મોટા-મોટા અંબોડામાં ગૂંથેલાં ફૂલ સરી પડતાં હતાં. તેઓ તેમને ભીંજવતાં-ભીંજવતાં પિચકારી છીનવી લેવા માટે તેમની પાસે પહોંથી જતી અને એ બહાને તેમનું આલિંગન કરી લેતી. તેમના સ્પર્શથી તેમની પત્નીઓના હૃદયમાં પ્રેમ- ભાવનો અભિવૃદ્ધિ થઈ જતી, જેથી તેમનું મુખકમળ ખીર્લી ઊઠતું; તમારે તેઓ વધારે સુંદર દેખાતા હતી. !૧૦ ॥ તે સમયે ભગવાન શ્રીકૃષ્ટની વનમાળ! તે રાણીઓના વક્ષસ્થળ પર લગાડેલા કેસરના રંગથી રંગાઈ જતી. વિહારમાં અત્યંત મગ્ન થઈ જવાને કારશે વાંકડિયા વાળની લટો ઉન્યુક્ત ભાવથી લહેરાવા લાગતી. તેઓ પોતાની રાશીઓને વારંવાર ભીંજવી દેતા અને રાણીઓ તેમને પણ તરબોળ કરી દેતી. ભગવાન શ્ીકૃષ્ટ્ તેમની સાથે એ રીતે વિહાર કરતા, જાણે કોઈ ગજરાજ હાથિદ્રીઓથી થેરાઈને તેમની સાથે ક્રીડા કર્રી રહ્યો હોય. |! ૧૧ || (ભગવાન શ્રીકૃષ્ણ અને તેમની પત્નીઓ કીડા કર્યા પછી પોત-પોતાના વસ્ત્ર-આભૂપણો ઉતારીને તે નટ-નર્તકીઓને આપી દેતાં, જેમની આજીવિકા માત્ર ગાવું-બજાવવું જ છે. 1૧૨ ॥ પરીક્ષિત! ભગવાન સ રીતે તેમની સાથે વિહાર કરતા ત્યારે. તેમની ગતિ, ભાષણ, અવલોકન, મંદ હાસ્ય, વિનોદભર્યા વચનો તથા આલિંગનોથી સ્કીઓની બુદ્ધિ હરઈ જતી. !| ૧૩ | પરીક્ષિત! રાણીઓના જીવન-સર્વસ્વ, તેમન! એકમાત્ર હૃદયેશ્વર ભગવાન શ્રીકૃષ્ણ જ હતા. તે કમલનયન શ્યામસુંદરના ચિંતનમાં જ એટલી મગ્ન થઈ જતી કે કેટલીય ૬. સ્‍્પણાદિબિ ! ૨. નર્મડેલિક ! અ૦૯૦] દસમો સ્કન્ધ મહિષ ઊચુઃ? કુરરિ વિલપસિ ત્વં વીતનિદ્રા ન શેષે સ્વપિતિ જગતિ રાત્રયામીશ્ચરો ગુમબોધઃ | વયમિવ સખિ કચ્ચિદ્‌ ગાઢનિર્ભિન્ચેતા નલિનનયનહાસોદારલીલેક્ષિતેન ॥૧૫॥ નેત્રે નિમીલયસિ નક્તમદંષ્ટબન્ધુ- જણ સ્ત્વં રોરવીષિ કરુણં બત ચકવાકિ | દાસ્યું ગતા વયમિવાચ્યુતપાદજુષ્ટાં કિં વા અજ સ્પૃહયસે કબરેણ વોઢુમ્‌ | ૧૬॥ ભો ભોઃ સદા નિષ્ટનસે ઉદન્વ- શલબ્ધનિદ્રોડધિગતપ્રજાગરઃ 1 કિં વા મુકુન્દાપહતાત્મલાગ્છનઃ પ્રાપ્સાં દશાં ત્વં ચ ગતો દુરત્યયામ્‌ | ૧૭1 ત્વં યક્રમણા બલવતાસિ ગૃહીત ઇન્દ્રો ક્ષીણસ્તમો ન નિજદીધિતિભિઃ ક્ષિણોષિ । કચ્ચિન્મુકુન્દગદિતાનિ યથા વયં ત્વં વિસ્મૃત્ય ભોઃ સ્થગિતગીરુપલક્ષ્યસે નઃ ॥ ૧૮॥ કિં ત્વાચરિતમસ્માભિર્મલયાનિલ તેડપ્રિયમ્‌ | ગોવિન્દ્ાપાક્ષનિર્ભિન્ને હૃદીરયસિ તઃ સ્મરમ્‌ || ૧૯।। મેઘ શ્રીમંસ્ત્વમસિ દથિતો યાદવેન્દ્રસ્ય નૂન શ્રીવત્સાઈં વયમિવ ભવાન્‌ ધ્યાયતિ પ્રેમબદ્ધઃ | અત્યુત્કણ્ઠઃશબલહૃદયોડસ્મહ્રિધો બાખધારાઃ સ્મૃત્વા સ્મૃત્વા વિસૃજસિ મુઠુર્દુઃ્ખતસ્તત્યસક્રઃ ॥ ૨૦॥ ૧, સ્તિય ઊચુઃ! [1553 ] 90૦ 8૦ સ૦ ( જળ્ટ-2 ) મુઝરતી 48 વાર સુધી જડની જેમ ચૂપ થઈ રહેતી. ક્યારેક-ક્યારેક તો ભગવાન શ્રીકૃષ્ણની ઉપસ્થિતિમાં જ પ્રેમના ઉન્માદને કારણે તેમના વિરહનો અનુભવ કરવા લાગતી. અને ન જાણે શું શું કહેવા લાગતી, તે હું તમને સંભળાવું છું. ! ૧૪ || 7 રણ્ીઓ કહેતી - અલી ઓ ટિટોડી! હવે તો બહુ રાત થઈ ગઈ છે. સંસારમાં બધી બાજું શુન્યતા છવાઈ ગઈ છે. જો, અત્યારે સ્વયં ભગવાન પોતાનું અખંડ જ્ઞાન છુપાવીને સુઈ ગયા છે અને તને નિદ્રા નથી આવતી? તું આ પ્રમાણે આખી રાત જાગીને બકવાટ કેમ કરી રહી છે? સખી! ક્યાંક તું પન્ન અમારી જેમ કમલનયન ભગવાન શ્રીકૃષ્ણની હાસ્ય સહિત ઉદાર દષ્ટિથી વિંધાઈ ગઈ છે કે શું? 1૧૫ ॥। અરે ચકવી! તેં રાત્રીના સમયે તારાં નેત્રો બંધ કેમ કરી દીધાં છે? શું તારા પતિદેવ ક્યાંક વિદેશ ચાલ્યા ગયા છે? કે આ પ્રમાણે તું કરુણ સ્વરથી પોકારી રહી છે? અરે…રે! ત્યારે તો તું બહુ દુખિયારી છે. પરંતુ માનો-ન-માનો તારા હૃદયમાં પન્ન અમારી જેમ જ ભગવાનની દાસી થવાનો-ભાવ જાગૃત થઈ ગયો છે. શું તું હવે તેમના ચરણોમાં ચડાવેલી પુષ્યોની માળા પોતાના અંબોડામાં ગૂંથવા ઇચ્છે છે? | ૧૬ | અરે ઓ સમુદ્ર! તમે નિરંતર ગર્જના કર્યા કરો છો. તમને નિદ્રા નથી આવતી? એવું લાગે છે કે તમને હંમેશાં જાગતા રહેવાની બીમારી લાગુ પડી ગઈ છે. પરંતુ ના, ના, અમે સમજી ગયાં, અમારા પ્રિય શ્યામસુંદરે તમારું ધૈર્ય, ગંભીરતા વગેરે સ્વાભાવિક ગુણ છીનવી લીધા છે. શું આને કારણે જ તમે અમારા જેવા અસાધ્ય વ્યાધિના શિકાર થઈ ગયા છો, જેની કોઈ દવા નથી? ૧૭ || ચન્દ્રદેવ! તમને બહુ મોટો ક્ષયરોગ લાગુ પડી ગયો * છે. તેથી તમે આટલા ક્ષીણ થઈ રહ્યા છો. અરે રામ-રામ! હવે તમે તમારાં કિરણોથી અંધારું પણ દૂર નથી કરી શક્તા? શું અમારી જેમ અમારા પ્રિય શ્યામસુંદરની મીઠી-મીઠી રહસ્યની વાતો ભૂલી જવાને લીધે તમારી બોલતી બંધ થઈ ગઈ છે? શું તેની ચિંતાથી તમે મૌન થઈ રહ્યા છો? 1૧૮ ॥ ઓ મલયાચલના વાયુ! અમે તારું શું બગાડ્યું છે, જેથી તું શ્રીકૃષ્ણના કટાક્ષોથી વીંધાયેલા અમારા હૃદયમાં કામદેવને પ્રગટ કરી રહ્યો છે? અરે, શું તું નથી જાણતો? ભગવાનની કામણગારી દૃષ્ટિથી અમારાં હદય તો પહેલેથી જ ઘાયલ થઈ ગયાં છે. 1૧૯ ॥ અરે મેઘ! તમારા શરીરનું સૌન્દર્ય તો અમારા પ્રિયતમ જેવું જ છે. ખરેખર તમે યાદવશ્રેષ્ઠ ભગવાનના પ્રિય છો. 596 શ્રીમદૂભાગવત_ [અ૦૯૦ પ્રિયસવપદાનિ ભાષસે | તેથી જ તો તમે અમારી જેમ પ્રેમપાકથી બંધાઈને તેમનું ડમૃતસગ્જીવિકયાડનયા ગિરા! ધ્યાન કરી રહ્યા છો! તેથી તો વારંવાર તેમનું સ્મરણ કરીને કરવાણિ કિમદ્ય તે પ્રિયં વદ મે વલ્ગિતકણઠ કોકિલ ॥૨૧॥ ન ચ્લસિ ન વદસ્યુદારબુદ્ધે ક્ષિતિધર ચિન્તયસે મહાત્તમર્થમ્‌ | અપિ બત વસુઠેવનન્દનાડદ્રિ વયમિવ કામયસે સ્તનેર્વિધતુંમ્‌ ॥ ૨ર॥ શુષ્યદકદાઃ કર્શિતા બત સિન્ધુપત્ન્યઃ સમ્પત્યપાસ્તકમલશ્રિય ઇષ્ટભર્તુઃ યદ્રદૂ વયં મધુપતેઃ પ્રણયાવલોક- શપ્રાપ્ય મુષ્ટહદયાઃ પુરુકર્શિતાઃ સ્મ ॥ ર૩॥ હંસ સ્વાગતમાસ્વતાં [પપિબ પયો બ્રૂહ્ર્ન શૌરેઃ ક્યાં દૂત ત્વાં નુ વિદામ કચ્ચિદજિતઃ સ્વરૂપાસ્ત ઉક્તં પુરા! ડિં વા નશ્ચલસૌહદઃ સ્મરતિ તં કસ્માદૂ ભજામો વયં કામદં શ્રિયમૃતે રૈવૈકનિષ્ઠા ક્ષૌદ્રાલાપય સ્તરિયામ્‌ । ૨૪! અમારી જેમ ધનશ્યામ સાથે સંબંષ બાંધવો એ ઘરે બેઠાં પીડાને વહોરવા જેવું છે. । ર૦ |! ઓ કોયલ! તારો કંઠ બહુ જ મધુર છે, મીઠું-મીઠું બૌલવાવાળા અમારા પ્રાણપ્રિયની જેમ તું પણ મધુર સ્વરથી બોલે છે. ખરેબર, તારા અવાજમાં અમૃત ઘોળ્યું છે, જે પ્રિયતમના વિરહથી મરી ગયેલા પ્રેમીઓને જીવતદાન દેનારું છે. તું જ કહે, અત્યારે અમે તારું શું પ્રિય કરીએ? | ૨૧ ।! પ્રિય પર્વત! તમે તો બહુ ઉદાર વિચારના છો. તમે. જ પૃથ્વીને પણ ધારદ્ કરી રાખી છે. ત તમે હાલો-ચાલો છો અને કાંઈ કહો કે સાંભળો છો. એવું લાગે છે કે, કોઈ મોટા વિચારમાં મગ્ન થઈ ગયા છો. સારું સારું, હવે સમજાયું. તમે અમારી જેમ એવું જ ઇચ્છો છો કે, “અમારાં સ્તન જેવાં અનેક શિખરો પર હું પણ્ન ભગવાન શ્યામસુંદરના ચરણકમળને ધારણ કરું.’ 1 ર૨ ॥ ઓ સમુદ્રયત્ની નદીઓ! આ ગ્રીષ્મ ત્રહ્તુ છે. તમારો પ્રવાહ પ સુકાઈ ગયો છે.હવે તમારી અંદર ખીલેલાં કમળોનું, સૌન્દર્ય દેખાતું નથી. તમેબહુ દૂબળી-પાતળી થઈ ગઈ છો. એવું. લાગે છે - જેમ અમે અમારા પ્રિયતમ શ્યામસુંદરની પ્રેમદષ્ટિ ન પામીને અમારું કદય હારી બેઠી છીએ અને ખૂબ જ દૂબળી- પાતળી થઈગઈછીએ, તેમ તમે પણ મેધો દારા પોતાના પ્રિયતમ સમુદ્રને મળી ન્‌ શકવાના વિરહમાં આવી દૂબળી-પાતળી થઈ, ગઈછો.॥૨૩॥ ઓ હંસ! આવ, આવ, ભલે આવ્યો! તારું સ્વાગત છે. આસન પરબેસ.લે,દૂધપી. પ્રિય હેસ! શ્યામસુંદરની કોઈ વાત તો સંભળાવ. અમે એવું સમજીએ છીએ કે, તું તેમનો દૂત છે. કોઈના વશમાં ન થનારા શ્યામસુંદર સફશળ તો છે ને? અરે ભાઈ! તેમની મિત્રતા તો બહુ જ અસ્થિર છે,ક્ષશભંગુર છે.એક વાત તો કહે, તેમહો અમને કહ્યું હતું કે, તમે જ અમારી પરમ પ્રિયતમા છો. શું અ! વાત હવે તેમને યાદ છે? જા, જા, અમે તારી વિનંતો-પ્રાર્થના નહીં સાંભળીએ. જ્યારે તેઓ અમારી પરવા કરતા નથી, તો અમે તેમની પાઇળ શ! માટે મરીએ? કપટીના દૂત! અમે તેમની પાસે જવાના નશ્ચી. શું કહ્યું? તેઓ અમારી ઇચ્છા પૂરી કરવા અહીં આવવા ચાડે છે, અચ્છા! તો. તેમને તો અહીં બોલાવો લાવ, અમારી સાયે વાત કરાવજે, પરંતુ ક્યાંક લક્ષને સાથે નહીં લઈ આવતો. તો શું તેઓ. લક્ષ્મીને છોડીને અહીં આવવા નથી ઇચ્છતા ? આ કેવી વાત છે? શું સ્ત્રીઓમાં લક્ષ્તરી જ એવી છે, જેનો ભગવાનમાં અનન્ય પ્રેમ, છે? શું અમાસમાંથી કોઈ એક પણ એવી નથી? || ૨૪ |! અ૦૯૦] દસમો- સ્કન્ધ 597 ઇતીટંશેન ભાવેન કૃષ્ણે યોગેશ્વરેશ્વરે | ક્રિયમાણેન માધવ્યો લેભિરે પરમાં ગતિમ્‌ ॥ રપ॥ શ્રુતમાત્રોડપિ યઃ સ્ત્રીણાં પ્રસહ્યાકર્ષતે મનઃ ! ઉરુગાયોરુગીતો વા પશ્યત્તીનાં કુતઃ પુનઃ || ર૬॥ યાઃ સમ્પર્યચરન્‌ પ્રેમ્ણા પાદસંવાહનાદિભિઃ । જગદ્દગુરું ભર્તુબુદ્ધયા તાસાં કિં વર્ણ્યતે તપઃ ॥ ૨૭॥ એવં વેદોદિતં ધર્મમનુતિષ્ઠન્‌ સતાં ગતિઃ1 - ગૃહે ધર્માર્થકામાનાં મુહુશ્ચાદર્શયત્‌ પદમ્‌ ॥ ૨૮॥ આસ્થિતસ્ય પરં ધર્મ કૃષ્ણસ્ય ગૃહમેધિનામ્‌ | આસન્‌ ષોડશસાહસં મહિષ્યશ્ચ શતાધિકમ્‌ ॥ ૨૯॥ તાસાં સ્ત્રીરત્નભૂતાનામષ્ટૌ યાઃ પ્રાગુદાહતાઃ । જકિમણીપ્રમુખા રાજંસ્તત્પુત્રાશ્ચાનુપૂર્વશઃ । ૩૦॥ એકૈકસ્યાં દશ દશ કૃષ્ણોડજીજનદાત્મજાન્‌ । યાવત્ય આત્મનો ભાર્યા અમોઘગતિરીશ્વરઃ ॥ ૩૧॥ તેષામુદ્દામવીર્યાણામષ્ટાદશ મહારથાઃ | આસથુદારયશસસ્તેષાં નામાનિ મે શૃણુ | ૩૨॥ પ્રદુમ્નશ્ચાનિરુદ્રથ દીપ્તિમાન્‌ ભાનુરેવ ચ । સામ્બો મધુર્ધહદ્ધાનુશ્ચિત્રભાનુર્વકોડરુણઃ | ૩૩॥ પુષ્કરો વેદબાહુશ્ચ શ્રુતદેવઃ સુનન્દનઃ | ચિત્રબાહુર્વિરૂપશ્ચ કવિર્ન્યગ્રોધ એવ ચ | ૩૪! એતેષામાપિ રાજેન્દ્ર તનુજાનાં મધુદ્રિષઃ । પ્રધુમ્ન આસીત્‌ પ્રથમઃ પિતૃવદ્‌ રુક્મિણીસુતઃ | ૩૫॥ સ સ્ક્િમિણો દુહિતરમુપથેમે મહારથઃ | તરમાત્‌ સુતોડનિરુદ્રોડભૂજ્ઞાગાયુતબલાન્વિતઃ ॥ ૩૬॥ સ થાપિ રુક્મિણઃ પૌત્રી દોહિત્રો જગૃહે તતઃ | વજસ્તસ્યાભવદ્‌ યસ્તુ મૌસલાદવશેષિતઃ || ૩૭॥ [1553] પરીક્ષિત! શ્રીકૃષ્ટની પત્નીઓ, યોગેશ્વર ભગવાન શ્રીકૃષ્ણમાં આવો જ અનન્ય પ્રેમ-ભાવ રાખતી હતી. આના કારણે તેમણે પરમપદ પ્રાપ્ત કર્યું. ॥ ર૫ ॥ ભગવાન શ્રીકૃષ્ટની લીલાઓ અનેક પ્રકારનાં ગીતોથી અનેક પ્રકારે ગાવામાં આવે છે. તે એટલી મધુર, એટલી મનોહર છે કે, તેમના સાંભળવા માત્રથી સ્ત્રીઓના મનને તેમના તરફ ખેંચી જાય છે. પછી જે સ્ત્રીઓ તેમને પોતાનાં નેત્રોથી જુએ છે, તેમના માટે તો કહેવું જ શું? ॥ર૬ ॥ જે ભાગ્યશાળી સ્ત્રીઓ જગદગુરુ ભગવાન શ્રીકૃષ્ણને પોતાના પતિ માનીને પરમ પ્રેમથી તેમના ચરણોની સેવા કરે છે તેમના તપનું શું વર્ણન કરીએ? કરી જ શકાય એવું નથી!|ર૭ || *₹ પરીક્ષિત! ભગવાન શ્રીકૃષ્ણ સત્પુરુષોના એકમાત્ર આશ્રય છે. તેમણે વેદોક્ત ધર્મનું વારંવાર આચરણ કરીને લોકોને એ વાત દેખાડી દીધી કે, ઘર જ ધર્મ, અર્થ અને કામ્‌ - પુરુષાર્થોનું સ્થાન છે, ૨૮ ॥ તેથી જ તેઓ ગૃહસ્થોચિત શ્રેષ્ઠ ધર્મનો આશ્રય લઈને વ્યવહાર કરી રહ્યા હતા. પરીક્ષિત! હું તમને કહી જ ચૂક્યો છું કે, તેમની સોળ હજાર એકસો આઠ રાણીઓ હતી. || ૨૯ ॥ તે શ્રેષ્ઠ સ્ત્રીઓમાં રુક્મિણી વગેરે આઠ પટરાણીઓ અને તેમના પુત્રોનું તો હું પહેલાં જ વર્ણન કરી ચૂક્યો છું, ૩૦ || તેમના સિવાય ભગવાન શ્રીકૃષ્ણની બીજી જેટલી પત્નીઓ હતી, તેમનાથી પણ દરેકને દશ-દશ પુત્રો થયા. આ કોઈ આશ્ચર્યની વાત નથી. કેમકે, ભગવાન સર્વશક્તિમાન અને સત્યસંક્લ્પ છે. !| ૩૧ ।। ભગવાનના પરમ પરાક્રમી પુત્રોમાં અઢાર તો મહારથી હતા, જેમનો યશ સંપૂર્ણ જગતમાં ફ્રેલાયેલો હતો. તેમનાં નામ મારા પાસેથી સાંભળો. ॥ ૩૨ ॥ પ્રધુમ્ન, અનિરુદ્ધ, દીપ્તિમાન, ભાનુ, સામ્બ, મધુ, બૃહદ્ભાનુ, ચિત્રભાનુ, વૃક, અરુણ, પુષ્કર, વેદબાહુ, શ્રુતદેવ, સુનન્દન, ચિત્રબાહુ, વિરૂપ, કવિ અને ન્યગ્રોધ. !। ૩૩-૩૪ ॥ રાજેન્દ્ર! ભગવાન શ્રીકૃષ્ણના આ પુત્રોમાં પણ બધાથી શ્રેષ્ઠ સ્ક્મિણીનંદન પ્રધુમ્નજી હતા. તે બધા ગુણોમાં પોતાના પિતા જેવા જ હતા. ।। ૩૫ || મહારથી પ્રધુમ્નજીએ રુકમીની પુત્રી સાથે લગ્ન કર્યાં હતાં. તેનાથી અનિરુદ્રજીનો જન્મ થયો. તેમનામાં દશ હજાર હાથીઓનું બળ હતું. | ૩૬ || સુકમીના દોહિત્ર અનિરુદ્રજીએ પોતાના નાનાની પૌત્રી સાથે લગ્ન કર્યાં, તેનાથી વજનો જન્મ થયો. બ્રાહ્મણોના શાપથી ઉત્પન્ન થયેલા મુશળ દ્વારા યાદવોનો નાશ થઈ ગયો ત્યારે માત્ર તે એક્લા જ બચી ગયા હતા. 1 ૩૭ || 598 શ્રીમદભાગવત [અ૦.૯૦ પ્રતિબાહુરભૂત્તસ્માત્‌ સુબાહુસ્તસ્ય ચાત્મજઃ | સુબાહોઃ શાન્તસેનોડભૂચ્છતસેનસ્તુ તત્યુતઃ ॥ ૩૮॥ ન હ્યોતસ્મિન્‌ કુલે જાતા અધના અબણુપ્રજાઃ । અલ્યાયુષોડલ્યવીર્યાશ્ષ અબ્રહ્મક્યાશ્ર જસિરે || ૩૯ યદુવંશપ્રસૂતાનાં યુંસાં વિખ્યાતકર્મણામ્‌ | સડ્ખ્યા ન શક્યતે કર્તુમપિ વર્ષાયુતેર્નપ ॥ ૪૦ તતિસઃ કોટ્થઃ સહસ્ત્રાણામષ્ટાશીતિશતાનિ ચ । આસન યદુકુલાચાર્યાઃ કુમારાણામિતિ શ્રુતમ્‌ । ૪૧॥ સડખ્યાનં યાદવાનાં કઃ કરિષ્યતિ મહાત્મનામ્‌ | યત્રાયુતાનામયુતલક્ષેણાસ્તે સ આહુકઃ ૪૨! દૈવાસુરાહવહતા દૈતેયા યે સુદારુણાઃ | તે ચોત્પન્ના મનુષ્વેષુ પ્રજા દસા બબાધિરે [૪૩॥ તજ્ઞિગ્રહાધ હરિણા પ્રોક્તા દેવા યદોઃ કુલે ! અવતીર્ણાઃ કુલરારત તેષામેકાધિકં નૃપ | ૪૪1! તૈષાં પ્રમાણ ભગવાન્‌ પ્રભુત્વેનાભવદ્વરિઃ । યે ચાનુવર્તિનસ્તસ્ય વવૃધુઃ સર્વયાદવાઃ ॥ ૪૫॥ શચ્યાસનાટનાલાધકીડાસ્નાનાદિકર્મસુ | ન વિદુર સન્તમાત્માનં વૃષ્ણયઃ કૃષ્ણચેતસઃ | ૪૬॥॥ તીર્થ ચકે નૃપોનં યદજનિ યદુષુ, સ્વઃસરિત્યાદશૌચં વિહિટ્ર્નિગ્ધાઃ સ્વરૂપ યયુરજિતપરા શ્રીર્યદર્થડન્યયત્નઃ ! યત્નામામડ્લક્તં શ્રુતમથ ગદિતં થતૃતો ગોત્રધર્મઃ કષ્ણરવૈતજ્ઞ ચિત્ર ક્ષિતિભરહરણં કાલચકાયુધસ્ય ॥૪૭॥ #4૬૯૨1 | વજના પુત્ર છે પ્રતિબાહુ, પ્રતિબાહુના સુબાહુ, સુબાહુન! શાંતસેન અને શાંતસેનન! શતસેન. || ૩૮ || પરીફિત! આ વંશમાં કોઈ પણ પુરુષ એવો ન થયો કે તે બહુ સંતાનવાળો ન હોય તથા જે નિર્ધન, અલ્પઆયુ અને અલ્પશક્તિ હોય. આ બધા બ્રાહ્મણભક્ત હતા. | ૩૯ 10 પરીક્ષિત! યદુવંશીઓમાં એવા એવા યશસ્વી અને પરાક્રમી પુરષ થયા છે, જેમની ગળતર હજારો વર્ષે પણ કરી શકાય એમ નથી. ॥ ૪૦ મેં એવું સાંભળ્યું છે કે, યદુવશના બાળકોને શિક્ષણ આપવા માટે ત્રણ કરોડ અઠ્થાશી લાખ આચાર્યો હતા. 1૪૧ | આવી સ્થિતિમાં તે મહાત્મા યાદવોમીં સંખ્યા તો કઈ રીતે ગલ્રાવી શકાય! સ્વયં મહારાજ ઉગ્નસેનને એક નીલ (૧,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦) જેટલા લગભગ સૈનિકો હતા. ॥ ૪ર || પરીક્ષિત! પ્રાચીનકાળમાં દેવાસુર-સંગ્રામ વખતે ઘણા ભયંકર અસુરો મરાઈ ગયા હતા. તેઓ જ મનુષ્ય તરીકે ઉત્પન્ન થયા અને બહુ અભિમાનપૂર્કક જનતાને રૅજાડવા લાગ્યા, 1૪૩ 1! તેમનું દમત કરવા માટે ભગવાનની આજ્ઞાથી દેવતાઓએ જ યદુવંશમાં અવતાર લીધો હતો. પરીક્ષિત! યાદવોનાં એક્સો એક કુળ હતાં. | ૪૪ ॥ તે બધા ભગવાન શ્રીકૃષાને જ પોતાના સ્વામી અને આદર્શ માનતા છતા. જે યદુરંશીઓ તેમના અનુયાયી હતા તેમર્ન બધી રીતે ઉન્નતિ થઈ. ॥ ૪૫ ।! યદુ૬શીઓનું ચિત્ત એ રીતે ભગવાન શ્રીકૃષ્ણમાં પરોવાયેલું રહેતું હતું કે તેમને તેમનાં દૈનિક કાર્યો જેવાં કે, સૂવું-બેસવું, ખાવું-પોવું, હરવું-ફરવું, બોલવું-રમવું, નહાવું-ધોવું વગેરેમાં તેઓ પોતાના શરીરને પણ ભૂલી જતા હતા. તેઓ જાણતા જ ન હતા કે, અમારું શરીર શું કરી રહ્યું છે. તેમની સંપૂર્ણ શારીરિક [ડેયાઓ યંત્રની જેમ આપમેળે મયા કરતી હતી. || ૪૯ |! પરીક્ષિત! ભગવાનનું ચરણોદક એવા ગંગાજી અવશ્ય તમામ તીર્થામાં મહાન અને પવિત્ર છે, પરંતુ જ્યારે સ્વયં પરમતીર્યરૂપ ભગવાને જ યદુવંશમાં અવતાર ગ્રહણ કર્યો ત્યારે તો ગંગાજનો મહિમા આપમેળે જ તેમના સુવશતીર્થ કરતાં ઓછો થઈ ગયો. ભગવાનના સ્વરૂપનો એ કેટલો મોટો મહિમા છે કે તેમની સાથે પ્રેમ કરનારા ભક્તો અને દ્વેષ કરવાવાળા શત્રુ બન્નેય તેમન! સ્વરૂપને શ્રાપ્ત થઈ ગયા. જે લક્ષ્મીને પ્રાપ્ત કરવ: માટે મોટા-મોટા દેવતાઓ પ્રથત્ન કરતા રહે છે તેઓ જ ભગવાનની સેવામાં ભિત્ય-નિરંતર લાગેલાં રહે છે. ભગવાનનું નઃમ એક વતત સાંભળવાથી કે ઉચ્ચારણ કરવાથી જ બધાં જ અમંગળોનો. નાશ કરી દે છે. પિઓના વંશજોમાં જેટલા પણ મચલિત, ધર્મ છે, બધાતા સ્યાપક ભગવાન જ છે. પરીક્ષિત! આવી :અ૦૯૦] દસમો સ્કન્ધ_ 599 જયતિ જનનિવાસો દેવકીજન્મવાદો યદુવરપર્ષત્સ્વૈર્દોર્ભિરસ્યન્નધર્મમ્‌ 1 સુસ્મિતશ્રીમુખેન વ્રજપુરવનિતાનાં વર્ધયન્‌ _ કામદેવમ્‌ 1 ૪૮॥। સ્થિરચરવૃજિનઘ્નઃ ઇત્થં પરસ્ય નિજવર્ત્મરિરક્ષયાડડત્ત- લીલાતનોસ્તદનુરૂપવિડમ્બનાનિ 1 કર્માણિ કર્મકષણાનિ શ્રૂયાદમુષ્ષ પટ્યોરનુવૃત્તિમિચ્છન્‌ ॥ ૪૯॥ યદ્ત્તમસ્ય મર્ત્યસ્તયાડનુસવમેધિતયા મુકુન્દ- શ્રીમત્કથાશ્રવણકીર્તનચિન્તધૈતિ 1 તદ્વામ ગ્રામાદદ વનં ક્ષિતિભુજોડપિ યયુર્યદર્થાઃ ॥ ૫૦॥ દુસ્તરકૃતાન્તજવાપવર્ગ સ્થિતિમાં તેઓ પૃથ્વીનો ભાર ઉતારી દે એમાં આ કઈ મોટી વાત છે? ૪૭ || ભગવાન શ્રીકૃષ્ણ જ સઘળા જીવોના આશ્રયસ્થાન છે. જોકે તેઓ સદા-સર્વદા સર્વત્ર ઉપસ્થિત જ રહે છે, છતાં ‘દેવકીજીની કૂખે જન્મ’ એ તો માત્ર કહેવા પૂરતું જ છે, યદુવંશી વીરો પાર્ષદોના રૂપમાં તેમની સેવા કરતા રહેતા હતા. તેમણે પોતાના બાહુબળથી અધર્મનો નાશ કરી દીધો છે. પરીક્ષિત! ભગવાન સ્વભાવથી જ ચરાચર જગતનું દુઃખ મિટાવતા રહે છે. તેમનું મંદ હાસ્યથી ખીલેલું સુંદર મુખારવિંદ વ્રજની સ્ત્રીઓ અને નગર-સ્ત્રીઓના હૃદયમાં પ્રેમભાવને પ્રદીપ્ત કરે છે. વાસ્તવમાં સંપૂર્ણ જગત પર તેઓ વિજયી છે. તેમનો જય થાઓ! જય થાઓ! ૪૮ ॥ પરીક્ષિત! પ્રવૃત્તિથી અતીત પરમાત્માએ પોતાના દ્વારા સ્થાપિત ધર્મ-મર્યાદાની રક્ષા માટે દિવ્ય લીલા-શરીર ગ્રહણ કર્યું અને તેને અનુરૂપ અનેક અદ્ભુત ચરિત્રોનો અભિનય કર્યો. તેમનું એક-એક કર્મ સ્મરણ કરવાવાળાઓનાં કર્મ- બંધનોએ કાપી નાખે છે. જે યાદવશ્રેષ્ઠ ભગવાન શ્રીકૃષ્ણનાં ચરણકમળોની સેવાનો અધિકાર પ્રાપ્ત કરવા ઇચ્છે, તેણે તેમની લીલાઓનું જ શ્રવણ કરવું જોઈએ. | ૪૯ || પરીક્ષિત! જ્યારે મનુષ્ય પ્રતિક્ષણ ભગવાન શ્રીકૃષ્ણની મનને હરનારી લીલા-કથાઓનું વધુમાં વધુ શ્રવણ-કીર્તન અને ચિંતન કરવા લાગે છે, ત્યારે તેની આ જ ભક્તિ તેને ભગવાનના પરમધામમાં પહોંચાડી દે છે. જોકે, કાળની ગતિથી પર થવું બહુ કઠણ છે, પરંતુ ભગવાનના ધામમાં કાળની દાળ ગળતી નથી અર્થાત્‌ ત્યાં તેનું કાંઈ ચાલતું નથી. તે ત્યાં સુધી પહોંચી જ શકતો નથી. તે જ ધામની પ્રાપ્તિ માટે અનેક સમ્રાટો પોતાના રાજપાટ છોડીને તપરયા * કરવાના ઉદેશથી જંગલમાં ચાલ્યા ગયા. તેથી મનુષ્યે તેમની કથાનું જ શ્રવણ કરવું જોઈએ. 1૫૦ ॥ શ ઇતિ શ્રીમતદ્રાગવતે મહાપુરાજો વૈયાસિક્યામષ્ટાદશસાહસ્્યાં પારમહેસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે ઉત્તરાર્ષે શ્રીકૃષ્ણચરિતાનુવર્ણનં નામ નવતિતમોડધ્યાયઃ || ૯૦ ॥ દસમા સ્કંધના ઉત્તરાર્ધ-અંતર્ગત શ્રીકૃષ્ણચરિતાનુવર્ણન નામનો નેવુમો અધ્યાય સમાપ્ત.