બારમો અધ્યાય સત્સંગનો મહિમા અને કર્મ તથા કર્મત્યાગની વિધિ કંભગવાનુવાચ ન રોધયતિ માં યોગો ન સાડખ્યં ધર્મ એવ ચ । ન સ્વાધ્યાયસ્તપર્ત્યાગો નેષ્ટાપૂર્ત ન દક્ષિણા ॥ ૧॥ વ્રતાનિ યજ્ષશ્છન્દાંસિ૨ તીર્થાનિ નિયમા યમાઃ | યથાવરૂધે સત્સકઃ સર્વસક્ાપહો હિ મામ્ ॥ ૨॥ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે - ઝ્િય ઉદ્વવ! સત્સંગનો મહિમા ખૂબ અદ્ભુત છે. આ ખૂબ જ શ્રેષ્ઠ સાધન છે. મારો ભક્ત જે રીતે સત્સંગ દ્વારા મને પ્રાપ્ત કરી શકે છે એવું બીજું કોઈપણ સાધન નથી. આ જે યોગ, સાંખ્ય,ધર્મ, સ્વાધ્યાય, તપ, ત્યાગ, ઇષ્ટાપૂર્ત (યજ્ઞ-યાગ અને કૂવા-વાવ વગેરે કરાવવાનું. પુલ્ય કર્મ), દક્ષિણા, વ્રત, યશ, વેદોના રહસ્યમય મંત્રો, તીર્થ, નિયમ, યમ વગેરે જેટલાં પણ સાધનો છે તેમનાથી એટલી ૧. પિષ્ેખ્વેતેષુ મદ્રૂપં 1 ૨. યજ્ાશછન્દાંસિ | 666 શ્રીમદભાગવત [અ૦1૧૨ સત્સક્નેન હિ દૈતેયા યાતુધાના મૃગાઃ ખગાઃ | ગન્ધર્વાપ્સરસો નાગાઃ સિદ્ધાશ્ચારણગુહ્યકાઃ | ૩॥ વિદયાધરા મનુષ્વેષુ વૈશ્યાઃ શૂદ્રાઃ સ્ત્રિયોડન્યજાઃ | રજસ્તમગ્રકૃતયસ્તસ્મિંસ્તસ્મિન્ યુગેડનઘપ ॥૪॥ બહવો મત્પદં પ્રાપ્તાસ્ત્વાષ્ટ્રકાયાધવાદયઃ | વૃષપર્વા બલિર્બાણો મયશ્ચાથ વિભીષણઃ ॥૫॥ સુગ્રીવો હનુમાનૃક્ષો ગજો ગૃધ્રો વણિક્પથઃ । વ્યાધઃ કુબ્જા વ્રજ ગોપ્યો યશષપત્ન્યસ્તથાડપરે ॥ ૬! નોપાસિતમહત્તમાઃ | સત્સક્નાન્મામુપાગતાઃ ॥ ૭॥ તે નાધીતશ્રુતિગણા અદ્રતાતપ્રપસઃ કેવલેન હિ ભાવેન ગોપ્યો ગાવો નગા મૃગાઃ | યેડન્યે મૂઢધિયો નાગાઃ સિદ્ધા મામીયુરગ્જસા ॥ ૮॥। યં ન યોગેન સાડ્ખ્યેત દાનદ્રતતપોડધ્વરેઃ । વ્યાખ્યાસ્વાધ્યાયસંન્યાસૈઃપ્રાપ્નુયાદ્ યત્નવાનપિ || ૯॥ રામેણ સાર્ધ મથુરાં પ્રણ્રીતે શ્વાફહિતા મય્યનુરક્તચિત્તાઃ | વિગાઢભાવેન ન મે વિયોગ- તીવ્રાધયોડન્યં દદેશુઃ સુખાય 1૧૦॥ તાસ્તાઃ ક્ષપાઃ પ્રેષ્ઠતમેન તીતા મમૈવ વૃન્દાવનગોચરેણ । ક્ણાર્ધવત્તાઃ પુનરદ્ર તાસાં હીત્તા મયા કલ્પસમાં બભૂવુઃ ॥૧૧॥। તા નાવિદન્ મય્યનુષગબદ્ધ- ધિયઃ સ્વમાત્માનમદસ્તથેદમ્ | યથા સમાધો મુતયોડબ્ધિતોયે નઘઃ પ્રવિષ્ટા ઇવ નામરૂપે |૧૨॥ સરળતાથી મારી પ્રાપ્તિ નથી થતી, જેટલી સત્સંગથી થાય છે. કેમકે, સત્સંગથી બધા પ્રકારની આસક્તિ નષ્ટ થઈ જાય છે. આસક્તિ નાશ થવાથી ભક્તની મારામાં ભક્તિ પ્રબળ થાય છે અને તે મને સહેલાઈથી પ્રાપ્ત કરી લે છે. ॥ ૧-૨ || હે નિષ્યાપ ઉદ્ધવજી! પ્રત્યેક યુગમાં સત્સંગ દારા જ દૈત્ય-ચક્ષસ, પશુ-પક્ષી, ગંધર્વ-અપ્સરા, નાગ-સિદ્ધ, ચારણ- ગુહ્યાક અને વિદયાધરોને મારો પ્રાપ્તિ થઈ છે, મનુષ્યોમાં વૈશ્ય, શુદ્ર, સ્ત્રી અને અન્ત્જ વગેરે રજોગુણી-તમોગુણી પ્રકૃતિના અનેક જીવોએ મારું પરમપદ પ્રાપ્ત કર્યું છે. વૃત્રાસુર, પ્રહ્લાદ, વૃષપર્વા, બલિ, બાણાસુર, મયદાનવ, વિભીષણ, સુગ્રીવ, હનુમાન,જામ્બવાન, ગજેન્દ્ર,જટાયુ, તુલાધાર વૈશ્ય, ધર્મવ્યાધ, કુબજા, દ્રજની ગોપીઓ, યજ્ષ-પત્નીઓ અને બીજા લોકો પણ સત્સંગના પ્રભાવથી જ મને પ્રાપ્ત કરી શક્યા છે. | ૩-૬ | તે લોકોએ ન તો વેદોનો સ્વાધ્યાય કર્યો હત્તો કે ન. વિધિપૂર્વક મહાપુરુષોની ઉપાસના પણ કરી હતી. એ જ રીતે તેમણે કોઈ વ્રત-તપ પણ કર્યું ન હતું. બસ, માત્ર સત્સંગના પ્રભાવથી જ તે મને પ્રાપ્ત થઈ ગયા. || ૭ ॥| ગોપીઓ, ગાયો, યમલાર્જુન વગેરે વૃક્ષ, વ્રજના હરણાંઓ વગેરે પશુ - આ સથળા ભાવના દ્વારા જ મને પ્રાપ્ત કરી શક્યાં. આ ઉપરાંત કાલિયનાગ જેવો મૂઢબુદ્ધિ પણ મને પ્રાપ્ત થઈ ગયો. આવા-આવા બીજા પણ કેટલાય છે, જેમણે માત્ર પ્રેમપૂર્વક ભાવ દ્વારા જ અનાયાસે મારી પ્રાપ્તિ કરી લીધી અને કૃતકૃત્ય થઈ ગયા છે. !! ૮ |! ઉદ્ધવ! મોટા-મોટા પ્રયત્નશીલ સાધકો, યોગ, સાંખ્ય, દાન, વ્રત, તપ, યજ, શ્રુતિઓની વ્યાખ્યા, સ્વાધ્યાય અને સંન્યાસ વગેરે સાધનો દ્વારા મને પ્રાપ્ત કરી શકતા તથી, પરંતુ સત્સંગ દ્વારા હું ખૂબ જ સુલભ થઈ જાઉં છું, ઉદ્ધવ! જે સમયે. અક્રરજી બલરામ ભૈયા સાથે મને વ્રજમાંથી મથુરા લઈ આવ્યા, તે સમયે ગોપીઓનું હૃદય અત્યંત પ્રેમને કારણે મારા અનુરાગના રંગમાં રંગાયેલું હતું. મારા વિયોગના તીવ્ર વ્યાધિથી તે એટલી વ્યાકુળ થઈ ગઈ કે મારા સિવાય બીજી કોઈ પણ વસ્તુ તેમને સુખદ ન લાગી. | ૯-૧૦ || તમે જાશો છો કે હું જ એકમાત્ર તેમનો પ્રિયતમ છું. જ્યારે હું વૃન્દાવનમાં હતો, ત્યારે તેમણે ઘણી રાત્રિઓ- તે મહારાસની રાત્રિઓ તેમણે અરધા ક્ષણની જેમ વિતાવી દીધી હતી; પરંતુ પ્રિય ઉદ્વવ! મારા વિના એ જ રાત્રિઓ એક-એક કલ્પ જેવડી થઈ પડી હતી. || ૧૧ || તે ગોપીઓનો મારામાં એવો અતૂટ પ્રેમ હતો અને તેમની બુદ્ધિ મારામાં એવી સ્થિર થઈ ગઈ હતી કે મારા સિવાય અન્ય કાંઈ પણ તેમની સ્મૃતિમાં રહ્યું નથી. અનન્ય આસક્તિથી ૧. યુગે યુગે 1 અ૦૧૨] અગિયારમો સ્કંધ 867 મત્કામા રમણં જારમસ્વરૂપવિદોડબલાઃ | બ્રહ્મ માં પરમં પ્રાપુઃ સક્ઞાચ્છતસહસ્રશઃ | ૧૩॥॥ તસ્માત્ત્વમુદ્ધવોત્સજય ચોદનાં પ્રતિચોદનામ્ । પ્રવૃત્ત ચ નિવૃત્ત ચ શ્રોતવ્ય શ્રુતમેવ ચ ॥ ૧૪॥ મામેકમેવ શરણમાત્માનં સર્વદેહિનામ્ | _ યાહિ સર્વાત્મભાવેન મયા સયા હ્યકુતોભયઃ । ૧૫॥ ઉદ 6વાશ સંશયઃ શૃ્વતો વાચં તવ યોગીશ્વરેશ્વર | ન નિવર્તત૧ આત્મસ્થો યેન ભ્રામ્યતિ મે મતઃ | ૧૬॥ _*ભગવનુવય સ એષ જીવો વિવરપ્રસૂતિઃ પ્રાણેન ઘોષેણ ગુહાં પ્રવિષ્ટઃ | મતોમર્ય સુક્મમુપેત્ત રૂપં માત્રા સ્વરો વર્ણ ઇતિ સ્થવિષ્ઠઃ | ૧૭॥। યથાડનલઃ ખેડનિલબન્ધુરૂષ્મા બલેન દારુણ્યધિમથ્યમાનઃ | અણુઃ પ્રજાતો હવિષા સમિધ્યતે તધૈવ મે વ્ક્તિરિયં હિ વાણી |૧૮॥ બંધાયેલી બુદ્ધિવાળાં ગોપીજનો પોતાના દેહને વિસરી જતાં તેમજ સમીપ કે દૂર રહેલા પદાર્થને પણ જાણતાં ન હતાં. જેમ મુનિઓ સમાધિમાં સર્વ કાંઈ ભૂલીને ભગવાન સાથે એક થઈ જાય છે, નદીઓ જે રીતે સમુદ્રમાં મળીને પોતાનું નામ-રૂપ છોડી દે છે, તે જ પ્રમાણે ગોપીઓ પણ મારામાં એકભાવે સ્થિત. થઈ ગઈ હતી. ૧૨ ॥ ઉદ્ધવ! તે ગોપીઓમાં ઘણી તો એવી હતી જે મારા વાસ્તવિક સ્વરૂપને જાણતી ન હતી. તે કેવળ મને તેમનો પ્રિયતમ જ સમજતી હતી, તેમનો જારનારી જેવો અનન્ય આર્તભાવ હતો. તે સાધનહીન સેંકડો-હજારો અબળાઓએ માત્ર સંગના પ્રભાવથી જ મુજ પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરી લીધા. 1૧૩ || તેથી હે ઉદ્ધવ! તમે પ્રવૃત્તિ અથવા નિવૃત્તિ, વિધિ- નિષેધ, આ લોક અને પરલોકસંબંધી સઘળાં કર્મોનો ત્યાગ કરીને સમસ્ત પ્રાણીઓના આત્મસ્વરૂપ એકમાત્ર મુજ પરમાત્માના જ અનન્યભાવથી શરણે થઈ જાઓ; પછી તમને. કોઈ પ્રકારનો ભય રહેશે નહિ. | ૧૪-૧૫ || ઉદ્ધવજીએ કહ્યું - હે યોગેશ્વરોના પણ ઈશ્વર! આપની અમૃતતુલ્ય વાણી સાંભળતાં મને તૃપ્તિ ઘતી નથી. આમ તો હું. આપનો ઉપદેશ સાંભળી રહ્યો છું, પરંતુ એનાથી મારા મનનો. સંદેહ દૂર થતો નથી. મારે કર્મ કરવું જોઈએ કે નહીં, આ વિષયમાં મારી બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ છે, તેથી મને કૃપા કરીને સારી રીતે સમજાવો. || ૧૬ || શ્રીભગવાને કહ્યું - પ્રિય ઉદ્ધવ! એકમાત્ર પરમેશ્વર જ લિશ્વના રૂપમાં છે. ‘જીવયતિ ઇતિ જીવઃ’ અર્થાત્ પરમાત્મા જ બધાંને જીવનશક્તિ પ્રદાન કરે છે, તેથી જીવરૂપે પરમાત્મા જ છે. તે પરમેશ્વર જ પ્રથમ અનાહતનાદ-સ્વરૂપ પરા વાણી નામના પ્રાણની સાથે મૂલાધાર ચક્રમાં પ્રવેશ કરે છે, પછી મનોમયરૂપને મનથી ગ્રહણ કરીને મણિપૂરક ચક્રમાં પશ્યન્તી * નામથી વાણીનું સૂક્મ રૂપ ધારણ કટે છે, તથા કંઠમાં રહેલા વિશુદ્ધ નામના ચક્રમાં આવીને મધ્યમા રૂપ ધારણ કરે છે, ત્યાર પછી મુખમાં આવીને અંકારાદિ માત્રા, સ્વર, વર્ણ આદિના રૂપમાં વૈખરી વાણીનું સ્થૂળ રૂપ ધારણ કરે છે. આ પ્રમાણે શબ્દ- બ્રહ્મના રૂપમાં પરમાત્માની જ અભિવ્યક્તિ માનવી જોઈએ. [૧૭ || જે પ્રમાણે આકાશમાં અગ્નિ ઉષ્મા અથવા વિદુતના રૂપમાં સ્થિત છે, તેને જ્યારે બળપૂર્વક મંથન કરીને લાકડામાં પ્રગટ કરવામાં આવે છે તો પહેલાં તજ્ષખા થાય છે, પરંતુ જ્યારે. ઘી વગેરે હવિદ્રવ્ય નાખીએ ત્યારે તે અગ્નિ પ્રજ્વલિત થઈ જામ છે.તે જ પ્રમાણે આ વાણી પણ સુક્ષ્મ રૂપથી લઈને સ્થૂળ રૂપમાં પ્રગટ થાય છે. આ પ્રમાણે શબ્દબ્રહ્મના રૂપમાં આ મારી જ અભિવ્યક્તિ છે. ॥ ૧૮ ॥ ૧. નિવર્તત | 668 શ્રીમદભાગવત [અ૦૧૨ એવં ગદિઃ કર્મ ગરતિર્વિસર્ો અ ગશ્રણો રસો દંક્ સ્પર્શઃ શ્રુતિશ્ર! સેક્લ્પવિજ્ઞાનમથાભિમાનઃ રે રજઃસત્ત્તતમોવિકારઃ ॥ ૧૯॥ અયં હિ જીવસ્ત્રિવૃદબ્જયોનિ- રવ્યક્ત એકો વયસા સ આધઃ। વિશ્લિષ્ટશક્તિર્બહુધેવ ભાતિ બીજાનિ યોર્નિ પ્રતિપધ યદ્રત્ | ર૦॥ યસ્મિન્નિદં પટો યથા યથ એષ સંસારતરુઃ કર્માત્મકઃ પ્રોતમશેષમોતં તન્તુવિતાનસંસ્થઃ | પુરાણઃ પુષ્પફ્લે પ્રસૂતે 1 ર૧॥ દ્વે અસય બીજે શતમૂલસ્ત્રિનાલઃ પગ્ચસ્કન્ધઃ પઝ્યરસપ્રસૂતિઃ | દશૈકશાખો દવિસુપર્ણનીડ- સ્ત્રિવલ્કલો દ્રિફલોડર્ક પ્રવિષ્ટઃ | ૨૨॥ અદન્તિ ચૈકં ફ્લમસ્ય ગૃપ્રા ગ્રામેચરા એકમરણ્યવાસાઃ | હંસા ય એકં બહુરૂપમિજ્યે- રમાયામયં વેદ સ વેદ વેદમ્|૨૩॥ એવીજ રીતે અન્ય ઇન્દ્રિયો દ્વારા થતી ક્રિયાઓ માટેપણ સમજવું જોઈએ. તેમાં પણ બધી મારી જ અભિશ્યક્તિ છે. અર્થાત્ બોલવું, ચાલવું, મળમૂત્રનો ત્યાગ કરવો, સૂંથવું, સ્વાદ લેવો, જોવું, સ્પર્શ કરવો, બુદ્ધિથી સમજવું, અભિમાન કરવું, વગેરે બધી ક્રિયાઓ, મહત્ત્વ તથા સત્ત, ૨%, તમ આદિત્રણે ગુણોના વિકાર, તથા એ સિવાય આ બધો દશ્ય-પ્રપંચ છે તે બધી મારી જ અભિવ્યક્તિ સમજો. || ૧૯ | પરમાત્મા જ ત્રિગુણ્ાત્મક બ્રહ્માંડરૂપી કમળને ઉત્પન્ન કરનાર છે. તે નારાયણ અજ્યક્ત પણ છે અને બધાં રૂપોમાં વિભક્ત હયા છતાં પણ એકમાત્ર તે જ છે. પુરાણપુરુષ છે અને સર્વના આદિ છે. તે જ સર્વશક્તિઓમાં પોતાને વિભાજિત કરીને અનેક રૂપે પ્રગટ થયેલા છે. તેઓ સર્વત્ર તે-તે રૂપોમાં પ્રકાશિત થઈ રહ્યા છે, જે રીતે બીજને જમીનમાં વાવીએ છીએ ત્યારે તે શાખા, પત્ર, પુષ્પાદિ અનેક રૂપોમાં અલિવ્યક્ત થાય છે, તે જ પ્રમાણે કાળગતિથી માયાનો આશ્રય લઈને શક્તિ-વિભાજન દ્વારા પરમેશ્વર જ અનેક રૂપોમાં પ્રતીત થવા લાગે છે. || ૨૦ ॥ જેમ વસ્ત્રમાં અનેક તંતુઓ તાણ્ાવાણારૂપે ઓતપ્રોત રહે છે, તે જ પ્રમાણે આ વિશ્વમાં એકમાત્ર પરમાત્મા જ ઓતપ્રોત છે. તે જ અણુ- અણુમાં વ્યાપ્ત છે. આ સંસારવૃક્ષ અનાદિ અને પ્રવાહરૂપે. નિત્ય છે. આનું સ્વરૂપ જ છે - કર્મની પરંપરા તથા એનાં ફળ-ફૂલ છે- મોક્ષ અને ભોગ. 1૨૧ ॥ આ સંસારવૃક્ષનાં પાપ અને પુષ્યરૂપી બે બીજ છે, અનેક-અનેક વાસનાઓ જ તેનાં મૂળિયાં છે, ત્રશે ગુશ તેનું થડ છે, પંચમહાભૂત તેની મોટી-મોટી શાખાઓ છે, જેમાંથી પાંચ પ્રકારનો રસ (શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ) નીકળે છે. દશ ઇન્દ્રિયો અને એક મન તેની ડાળીઓ છે. એક જીવ અને ઈશ્વર આ વૃક્ષ પર માળો બાંધીને રહે છે. વાત-પિત્ત- ક્ફ આ ત્રણ એની છાલો છે. સુખ-દુઃખ આ બે કળ છે. આવું આ સંસારવૃ્ષ સૂર્યમંડળ સુધી ફેલાયેલું છે. અવિધાને મહત્ત્ત આપીને જે વિપયલોલુપ છે, તે તો આનાં દુઃખરૂપી ફળ ખાય છે, પરંતુ જે જ્ઞાનને મહત્ત્વ આપનારા પવિત્રાત્મા છે તે આનાં સુખરૂપી ફળને ખાય છે. એવા પરમહંસ શ્રેષ્ઠ મહાત્માઓ તે અદ્વિતીય બ્રહ્મને જ અનેક રૂપોમાં જુએ છે. વાસ્તવમાં વેદના આ તાત્પર્યને જાણનારા જ સાચા અર્થમાં જાશકાર છે. 1 રર-૨૩ 11 અગિયારમો સ્કંધ 869 અ૦૧૩] એવં ગુરૂપાસનયૈકભક્ત્યા વિદ્યાકુઠારેણ શિતેન ધીરઃ | વિવૃશ્ચ્ય જીવાશયમપ્રમત્તઃ સમ્પદ્ય ચાત્માનમથ તત્યજાસ્ત્રમ્ | ર૪ હે ઉદ્ધવ! આ પ્રમાણે ગુરુદેવની ઉપાસના દ્વારા તથા અનન્ય ભક્તિ દ્વારા જ્યારે તમે જ્ઞાનસંપન્ન થઈ જશો, ત્યાર પછી પોતાનું જ્ઞાનરૂપી ખડગ તીક્ણ કરી, તેના વડે ધીરજ અને સાવધાનીપૂર્વક જીવભાવને કાપી નાખશો. અને પછી પરમાત્મસ્વરૂપ થઈને તે વૃત્તિરૂપ અસ્ત્રોને પણ છોડી દઈ અને પોતાના અખંડ સ્વરૂપમાં જ સ્થિત થઈ જશો.” ।। ર૪ ॥ ક ઇતિ શ્રીમદ્વાગવતે મહાપુરાણે પારમર્હસ્યાં સંહિતાયાં એકાદશસ્કન્ધે દ્ાદશોડધ્યાયઃ ॥ ૧૨ || અગિયારમા સ્કંધ-અંતર્ગત બારમો અધ્યાય સમાપ્ત.
સત્સંગનો મહિમા અને કર્મ તથા કર્મત્યાગની વિધિ કંભગવાનુવાચ ન રોધયતિ માં યોગો ન સાડખ્યં ધર્મ એવ ચ । ન સ્વાધ્યાયસ્તપર્ત્યાગો નેષ્ટાપૂર્ત ન દક્ષિણા ॥ ૧॥ વ્
હંસરૂપે સનકાદિને આપેલા ઉપદેશનું વર્ણન #ંભગવ/નુવ/૨ સત્ત્વ રજસ્તમ ઇતિ ગુણ બુદ્રેર્ન ચાત્મનઃ | સત્તેનાન્યતમૌ હન્યાત્ સત્ત્વં સત્વેન ચૈવ હિ ॥ ૧॥ સત્તવાદ્ Devanāgarī Gujarati Roman
🎧 Open in YouTube app for background play on walks
Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.